Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

જુઓ…સેલીબ્રીટીઝના Interesting ફોટોસ

$
0
0

Celebrity Interesting Photos 889

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos1

બોલીવુડ સેલીબ્રીટીઝ આમ તો બધી જ જગ્યાએ ખાસ તૈયાર થઈને જતા હોય છે. પરંતુ, ઘણી જગ્યાએ એવા દ્રશ્યો સર્જાતા હોય છે જયારે બોલીવુડ સ્ટાર્સને ખબર પણ નથી રહેતી અને તેઓ ટોક ઓફ ધ ટાઉન બની જતા હોય છે. બોલીવુડ સેલીબ્રીટીઝ માટે તેમના આવા ફોટા Shocking હોય છે. અને તેમના ફેંસ માટે પણ. આવા ફોટા વાઈરલ પણ ઘણી ઝડપથી થઇ જાય છે અને બોલીવુડની છબીને ખરાબ બનાવે છે.

બોલિવૂડ સેલિબ્રિટી હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તો આવો નિહાળીએ બોલીવુડની કેટલીક સેલીબ્રીટીઝના ફોટોસ....

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos2

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos3

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos4

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos5

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos6

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos7

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos8

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos9

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos10

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos11

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos12

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos13

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos14

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos15

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos16

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos17

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos18

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos19

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos20

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos21

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos22

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos23

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos24

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos25

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos26

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos27

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos28

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos29

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos30

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos31

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos32

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos33

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos34

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos35

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos36

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos37

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos38

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos39

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos40

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos41

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos42

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos43

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos44

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos45

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos46

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos47

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos48

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos49

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos50

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos51

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos52

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos53

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos54

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos55

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos56

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos57

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos58

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos59

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos60

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos61

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos62

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos63

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos64

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos65

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos66

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos67

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos69

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos70

The post જુઓ…સેલીબ્રીટીઝના Interesting ફોટોસ appeared first on Vishva Gujarat.


Salman Khan નહીં કરે Iulia Vantur સાથે લગ્ન, કારણ જાણીને થઇ જશો હેરાન….

$
0
0

Salman Khan Is Not Interested In Marrying Iulia Vantur

છેલ્લા કેટલાક સમયમાં Salman Khan અને Iulia Vantur ની લવ લાઈફ વિષે ઘણું બધું કહેવામાં આવી રહ્યું છે. ખબર તો એ પણ આવી હતી કે, રોમાનિયાની આ મોડેલ સાથે ભાઈજાન જલ્દી જ જીવવા-મરવાની કસમ પણ ખાઈ લેશે.

જો તમને પણ લાગી રહ્યું છે કે, સલમાન ખાન જલ્દી જ બોલીવુડના બેચલર ગેંગમાંથી આઉટ થઇ જશે તો આ ખબરથી તમે પણ હેરાન થઇ જશો. વાસ્તવમાં, તે લુલીયા સાથે ઘણા રૂડ છે અને તે તેની સાથે લગ્નને લઈને ગંભીર નથી.

સલમાન અને લુલીયાની વચ્ચે ફોન પર થતી વાત જે લોકોએ પણ સાંભળી છે તેમનું એ જ કહેવું છે કે, ભાઈ આ વિદેશી હસીનાને હંમેશા વઢ - વઢ કરે છે અને તેમની વાતમાં પ્રેમ ક્યાંય નથી ઝળકતો. ઇન્ડસ્ટ્રીના લોકોનું કહેવું છે કે, લુલીયા અને સલમાનમાં સારી મિત્રતા છે અને બોલીવુડ સ્ટારે તેમને સેટલ કરવા માટે ઘણું કર્યું છે. પરંતુ, વાતચીતમાં બંને જ એક બીજાને એવોઈડ કરે છે.

આમ તો, કેટલાક સમય પહેલા જ સલમાનને જ્વેલરી ખરીદતા જોવામાં આવ્યા હતા. ત્યારે ચર્ચા હતી કે તેઓ લુલીયાને પ્રપોઝ કરશે. પરંતુ, રીપોર્ટ જણાવે છે કે સલમાન ખાન તેની સાથે લગ્ન કરવાના મૂડમાં નથી.

જણાવી દઈએ કે, બંનેની મુલાકાત રોમાનિયામાં થઇ હતી જ્યાં સલમાન 'જય હો' ના એક સોંગનું લોકેશન્સ જોવા ગયા હતા. પહેલી જ મુલકાતમાં બંનેની સારી ફ્રેન્ડશીપ થઇ હતી. જ્યારબાદ બંનેની ક્લોઝ્નેસની ખબરો આવી રહી છે.

The post Salman Khan નહીં કરે Iulia Vantur સાથે લગ્ન, કારણ જાણીને થઇ જશો હેરાન…. appeared first on Vishva Gujarat.

‘આનંદી’થી લઇને ‘ફ્રૂટી’સુધી કંઈક આવા બદલાઈ ગયા છે ફેમસ TV Child Actors…

$
0
0

TV Child Actors: Now and Then

Avika Gor

TV Child Actors: Now and Then

આનંદી : બાલિકા વધુ

બાલિકા વધુની 'આનંદી' હોય કે પછી સોનપરીની 'ફ્રૂટી' ફેમસ ચાઈલ્ડ સ્ટાર્સ આજે ઘણા જ બદલાઈ ગયા છે અને મોટા થઇ ગયા છે. એક નજરે તો તેમને ઓળખવા પણ ઘણા મુશ્કેલ લાગે છે. ચાઈલ્ડ એક્ટર્સ તરીકે ઘણા જ ફેમસ થઇ ચૂકેલા આ આર્ટિસ્ટ આજે ઘણા મોટા થઇ ગયા છે જેમાંથી કેટલાક ફિલ્મોમાં સક્રિય છે તો કેટલાક સીરીયલ્સમાં. આજે અમે તમારા માટે એવા જ કેટલાક પોપ્યુલર ચાઈલ્ડ આર્ટીસ્ટના પહેલાના અને અત્યારના ફોટા લઈને આવ્યા છે. વધુ આગળ જુઓ...

Avinash Mukherjee

TV Child Actors: Now and Then

જગદીશ : બાલિકા વધુ

Dhriti Bhatia

TV Child Actors: Now and Then

કૃષ્ણા : જય શ્રી કૃષ્ણા

Hansika Motwani

TV Child Actors: Now and Then

કરુણા : શકા લાકા બૂમ બૂમ

Jhanak Shukla

TV Child Actors: Now and Then

કરિશ્મા : કરિશ્મા કા કરિશ્મા

Kinshuk Vaidya

TV Child Actors: Now and Then

સંજુ : શકા લાકા બૂમ બૂમ

Rajat Tokas

TV Child Actors: Now and Then

પૃથ્વી : પૃથ્વી રાજ ચૌહાણ

Shriya Sharma

TV Child Actors: Now and Then

સ્નેહા : કસૌટી જિંદગી કી

Shweta Basu Prasad

TV Child Actors: Now and Then

શ્રુતિ : કહાની ઘર ઘર કી

Tanvi Hegde

TV Child Actors: Now and Then

ફ્રૂટી : સોનપરી

The post ‘આનંદી’ થી લઇને ‘ફ્રૂટી’ સુધી કંઈક આવા બદલાઈ ગયા છે ફેમસ TV Child Actors… appeared first on Vishva Gujarat.

રીતેશ દેશમુખ ઘણા જ મસ્તીખોર છે : Parineeti Chopra

$
0
0

Parineeti Chopra finds Riteish Deshmukh 'funniest person'

ટાઈમ્સ ઓફ ઇંડિયા ફિલ્મ ફેર એવોર્ડ્સ (ટોઈફા) ના બીજા સંસ્કરણમાં રીતેશ દેશમુખની સાથે મેજબાની કરવા જઈ રહેલી બોલીવુડ એક્ટ્રેસ Parineeti Chopra નું કહેવું છે કે, રીતેશ દેશમુખ ઘણા જ મસ્તીખોર છે.

પરિણીતીએ એક ન્યુઝ એજન્સી સાથે વાતચિતમાં કહ્યું કે, 'રીતેશ શાનદાર હોસ્ટ છે. હું રીતેશ સાથે ઘણા કાર્યક્રમમાં હોસ્ટીંગ કરી ચૂકી છું, પરંતુ આ વખતે મારી પર ઘણો ભાર હતો. તેની સાથે કાર્યક્રમની હોસ્ટીંગ કરવી ઘણો જ મજેદાર અનુભવ છે.'

પરિણીતી કહે છે કે, 'દુબઈમાં થનારા કાર્યક્રમોમાં મને હંમેશા મજા આવે છે કારણ કે, ત્યાં ભારતીય નાગરિક મોટી સંખ્યામાં હોય છે. આ સારો અનુભવ હોય છે.'

The post રીતેશ દેશમુખ ઘણા જ મસ્તીખોર છે : Parineeti Chopra appeared first on Vishva Gujarat.

Amitabh Bachchan વિરુદ્ધ ધોખાધડીનો કેસ નોંધાયો

$
0
0

Fraud Cases Filed against Amitabh Bachchan

'કૌન બનેગા કરોડપતિ' અને પછી 'કૌન બનેગા મહા કરોડપતિ' માં સ્પેશીયલ જેકપોટમાં લોકોને ચૂનો લગાવીને લાખો રૂપિયા એંઠવાનો આરોપ લગાવતા ચંડીગઢના એક વ્યક્તિએ શોના હોસ્ટ Amitabh Bachchan સહીત મલ્ટી સ્ક્રીન મીડિયા પ્રાઈવેટ લીમીટેડ મુંબઈની ડીજીટલ એંડ લાઈસેન્સિંગ ટીમના મેનેજીંગ ડાયરેક્ટર, બીગ સિનર્જી મીડિયા લીમીટેડ, નવી દિલ્હીના મનેજીંગ ડાયરેક્ટર અને બીગ સેનર્જી મીડિયા લીમીટેડ, નવી દિલ્હીના સિદ્ધાર્થ બાસુ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

આમાં ફરિયાદકર્તાએ પ્રારંભિક ગવાહી નોંધાવી દીધી છે. કેસમાં હવે ૧૩ મેએ ચર્ચા થશે. આ પહેલા ફરિયાદકર્તાએ એસ.એસ.પી યુ.ટીને પણ આ વિરુદ્ધ ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તે ફરિયાદની તપાસ હેઠળ મોકલેલી નોટીસમાં અમિતાભ બચ્ચને જવાબ આપ્યો હતો કે, તેમનો મલ્ટી સ્ક્રીન મીડિયા પ્રાઈવેટ લીમીટેડ સાથે કોન્ટ્રેકટ થયો હતો. આ શોનાં માલિક સોની ચેનલ છે. કોન્ટ્રેકટ અનુસાર, મારે શો હોસ્ટ કરવા અને 'ઘર બેઠે જીતો જેકપોટ' હેઠળ વિજેતાઓને કોલ કરવાનો કોલ કરવાનો હતો.

ત્યાંજ, શોના પ્રોડ્યુસર બીગ સેનર્જી લીમીટેડે શૂટ શેડ્યુલ નક્કી કર્યું હતું. ફરિયાદકર્તાએ પણ આ શોમાં ઘણા સમયથી ૫ નવેમ્બર ૨૦૧૪ સુધી ભાગ્ય અજમાવ્યું હતું. ફરિયાદકર્તાને ત્યારે ઝટકો લાગ્યો જયારે સીઝન ૮ એ અંતિમ એપિસોડની શૂટિંગ ૨૯ ઓક્ટોબર, ૨૦૧૪ એ થઇ હતી. જો કે, એપિસોડ ૯ નવેમ્બરે ૨૦૧૪ સુધી પ્રસારિત થતા રહ્યા અને જેકપોટ સવાલ પણ પૂછાતા રહ્યા. અમિતાભે આને લઈને ટ્વીટ પણ કર્યા હતા.

આવામાં, જો કોઈ સામાન્ય વ્યક્તિ શોના આ કોન્સેપ્ટમાં ભાગ લેવા માટે કંપની દ્વારા આપવમાં આવેલા નંબર્સ પર મેસેજ અને કોલ કરે છે જેની કોસ્ટ ૫ રૂપિયા પડે છે તો તે રકમ બેકાર જાય છે કારણ કે, ૨૯ ઓક્ટોબર બાદ કોઈ વિજેતાની ઘોષણા નહતી થવાની કારણ કે, અંતિમ એપિસોડની શૂટિંગ ૨૯ ઓક્ટોબરે થઇ ગઈ હતી. આવામાં ૨૯ ઓક્ટોબર બાદથી લઈને ૯ નવેમ્બર સુધી ઘણા એપિસોડસમાં જેક્પોટ સવાલ પૂછવામાં આવ્યા હતા. આવામાં લાખો લોકોની સાથે ધોખાધડી કરી છે. આવામાં કોઈ સંદેહ નથી કે, ના તો ફક્ત પ્રોડક્શન ટીમે પરંતુ, ચેનલ અને હોસ્ટે લોકોની ભાવના સાથે ખિલવાડ કર્યો છે. લોકોને મેસેજ મોકલવા અને કોલ કરવાની લાલચ આપવામાં આવી છે. આવામાં આ બધાએ લાખો લોકો સાથે ધોખાધડી કરી છે. આવામાં તેમની વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે.

The post Amitabh Bachchan વિરુદ્ધ ધોખાધડીનો કેસ નોંધાયો appeared first on Vishva Gujarat.

Mallika Sherawat ફરીથી પ્રેમમાં ! જાણો કોણ છે તેનો નવો બોયફ્રેન્ડ…

$
0
0

Mallika Sherawat madly in love with French magnate !

બોલીવુડમાં ક્યારેક પોતાની બોલ્ડનેસથી તહેલકો મચાવનારી એક્ટ્રેસ Mallika Sherawat આ દિવસોમાં પેરીસના એક રીયલ એસ્ટેટ બીઝનેસમેં સીરેલ ઓગ્ઝનફેંસને ડેટ કરી રહી છે. ખબરોની માનીએ તો, સીરેલ ઓગ્ઝનફેંસ અને મલ્લિકાની એક બીજા સાથે મુલાકાત કોમન ફ્રેન્ડસ મારફતે થઇ હતી.

મલ્લિકા આ દિવસોમાં તેમના પ્રેમમાં એટલી હદ સુધી પાગલ થઇ ગઈ છે. આનો અંદાજો હાલમાં જ ટ્વીટર પર કરવામાં આવેલા એક પોસ્ટ પરથી લગાવી શકાય છે જેમાં તેમણે કહ્યું કે, 'પ્રેમ દુનિયાનો સૌથી સારો અહેસાસ છે.'

ખબરો અનુસાર, આ વખતે વેલેન્ટાઇન ડે પર સીરેલે મલ્લિકાને એક લકઝરી કાર સહીત ઘણી ગીફ્ટસ આપી જેનાથી મલ્લિકાની ખુશીનું ઠેકાણું ન રહ્યું. જણાવી દઈએ કે, મલ્લિકા જલ્દી જ ડેનિયલ લી દ્વારા નિર્દેશિત હોલીવુડ ફિલ્મ 'ધ લાસ્ટ ટોમ્બ' માં દેખાશે.

The post Mallika Sherawat ફરીથી પ્રેમમાં ! જાણો કોણ છે તેનો નવો બોયફ્રેન્ડ… appeared first on Vishva Gujarat.

Hrithik Roshan એ પેરીસમાં કંગના રાનૌતને પ્રપોઝ કર્યું હતું ?

$
0
0

Hrithik Roshan proposed to Kangana Ranaut in Paris !

Hrithik Roshan proposed to Kangana Ranaut in Paris !

Hrithik Roshan proposed to Kangana Ranaut in Paris !

વાત ત્યારની છે જયારે હ્રીતિક અને સુઝાનનો તલાક નહતો થયો. એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવી રહ્યો છે કે, હ્રીતિકે કંગનાને પ્રપોઝ કર્યો હતો. બોલીવુડ જગતની વિશ્વસનીય વેબસાઈટ અનુસાર, કંગના રાનૌતની એક નજીકની મિત્રે હ્રીતિક અને કંગનાના સંબંધોને લઈને તે દૌરની વાતો જણાવી છે જયારે હ્રીતિકના પોતાની પત્ની સાથે સંબંધ ખરાબ થઇ રહ્યા હતા. તે બંને અલગ-અલગ બેડરૂમમાં સુતા હતા. બીજી તરફ કંગનાના પણ તે દિવસો સારા નહતા ચાલી રહ્યા.

Hrithik Roshan proposed to Kangana Ranaut in Paris !

Hrithik Roshan proposed to Kangana Ranaut in Paris !

૨૦૦૯ માં પહેલી વખત હ્રીતિક રોશનનાં લગ્નેત્તર જીવનમાં દરાર પડવાનું શરુ થયું હતું. જયારે કાઈટ્સની શૂટિંગ દરમિયાન સુઝાને હ્રીતિક પર નજર રાખવાનું શરુ કર્યું હતું. કારણ કે, ચર્ચા હતી કે, કાઈટ્સની હિરોઈન મેક્સિકન સુંદરી બાર્બરા મૌરી સાથે હ્રીતિકનો રોમેન્સ ચાલી રહ્યો હતો. બાર્બરા સાથે હ્રીતિકનો સંબંધ ભલે ગમે તેવો રહ્યો હોય પણ તેનું પરિણામ સુઝાન અને હ્રીતિક રોશનના સંબંધમાં ગાંઠ પડી ગઈ હતી.

Hrithik Roshan proposed to Kangana Ranaut in Paris !

Hrithik Roshan proposed to Kangana Ranaut in Paris !

જાણકારી મુજબ, ડીસેમ્બર ૨૦૧૩ માં એક દિવસ હ્રીતિક રોશનના ફોને કંગનાને ચોંકાવી દીધો જયારે તેમણે જણાવ્યું કે, સુઝાન તેમને તલાક આપવા રાજી થઇ ગઈ છે. ત્યારે કંગના સ્વિઝરલેન્ડમાં હતી અને હ્રીતિક અમેરિકામાં. પરંતુ, ત્યારે પણ કંગનાએ હ્રીતિકને કોઈ અપેક્ષિત જવાબ નહતો આપ્યો. કંગના હંમેશા તેની પક્ષધર રહી કે, તે હ્રીતિકની નજીક ત્યારે આવશે જયારે હ્રીતિક પોતાના જૂના સંબંધને ભૂલી આગળ વધશે. તેના મગજમાં ઉલઝન ચાલી રહી હતી કે, હ્રીતિકે પેરીસમાં બધી ઉલઝનો સુલઝાવી દીધી હતી. આ પછી હ્રીતીકે કંગનાને પેરીસ જઈ પ્રપોઝ કર્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

Hrithik Roshan proposed to Kangana Ranaut in Paris !

Hrithik Roshan proposed to Kangana Ranaut in Paris !

કંગના રાનૌતે Hrithik Roshan ના માનહાનિના નોટીસના જવાબમાં મંગળવારે ૨૧ પેજની નોટીસ મોકલી છે. સુત્રો મુજબ, આમાં તેમણે હ્રીતિક પર ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. જણાવી દઈએ કે, એક ઈંટરવ્યુમાં કંગનાએ એક્સ પાર્ટનર જણાવતા હ્રીતિક પર તેમના નામ મારફતે પબ્લીસીટી મેળવવાનો આરોપ લગાવ્યો હતો.

Hrithik Roshan proposed to Kangana Ranaut in Paris !

Hrithik Roshan proposed to Kangana Ranaut in Paris !

કંગનાના એક્સ પાર્ટનરવાળા નિવેદનને લઈને હ્રીતિકે માનહાનિની નોટીસ મોકલી છે. આ નોટીસ હ્રીતિકે પોતાના વકીલ દીપેશ મહેતા મારફતે મોકલી છે. જેના જવાબમાં કંગનાએ મંગળવારે નોટીસ મોકલી છે. જેમાં લખ્યું છે કે, તેણે ક્યારેય કોઈનું નામ નથી લીધું. એટલે તે કોઈની માનહાની માટે દોષી નથી. કંગનાએ હ્રીતિકને જવાબ આપવા માટે પાંચ દિવસનો સમય આપ્યો છે. જો કે, અત્યાર સુધી હ્રીતિકે કોઈ રિસ્પોન્સ નથી આપ્યો.

Hrithik Roshan proposed to Kangana Ranaut in Paris !

Hrithik Roshan proposed to Kangana Ranaut in Paris !

જાન્યુઆરીના અંતમાં એક ઈન્ટરવ્યું દરમિયાન કંગનાને પૂછવામાં આવ્યું કે, શું તેમને હ્રીતિકે 'આશિકી ૩' થી બહાર કરાવી છે. જણાવી દઈએ કે, આ પહેલા પણ ફિલ્મમાં કંગના અને હ્રીતિકને લેવાની વાત ચાલી રહી હતી. પરંતુ, કોઈ કારણસર આ શક્ય ન થઇ શક્યું. જવાબમાં કંગનાએ કહ્યું કે, 'હાં, હું પણ એવી વાતો સાંભળી ચૂકી છું. મને નહતી ખબર કે, સીલી એક્સ પાર્ટનર પબ્લીસીટી મેળવવા માટે એવી હરકતો કેમ કરે છે. મારા માટે તે ચેપ્ટર સમાપ્ત થઇ ચુક્યું છે અને હું જૂની વાત નથી દોહરાવવા માંગતી.'

Hrithik Roshan proposed to Kangana Ranaut in Paris !

Hrithik Roshan proposed to Kangana Ranaut in Paris !

તેમના આ નિવેદનથી હ્રીતિક નારાજ થઇ ગયા અને તેમણે ટ્વીટ કરી કે, 'જેટલી પણ મહિલાઓ સાથે મીડીયાએ મારું નામ જોડયુ છે, તેનાથી વધારે ચાન્સ તો મારા પોપ ડેનની સાથે છે.' હ્રીતિક રોશને કંગનાના આ નિવેદનને લઈને નોટીસ મોકલી છે.

The post Hrithik Roshan એ પેરીસમાં કંગના રાનૌતને પ્રપોઝ કર્યું હતું ? appeared first on Vishva Gujarat.

રજનીકાંત અને Akshay Kumar ની વચ્ચે આ જગ્યાએ થશે જબરદસ્ત ફાઈટ

$
0
0

Akshay Kumar, Rajinikanth to shoot 2.0 at Delhi’s Jawaharlal Nehru Stadium

સુપરસ્ટાર રજનીકાંતની અપકમિંગ તમિલ ફિલ્મ ૨.૦ ના કેટલાક ભાગની શૂટિંગ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં થશે. રજનીકાંતની આ ફિલ્મ બ્લોકબસ્ટર એન્થીરાનની સિકવલ છે. ફિલ્મની યુનિટના એક સુત્રે જણાવ્યું કે, આ શૂટિંગ દરમિયાન મારધાડમાં દ્રશ્યોને શૂટ કરવામાં આવશે. જવાહરલાલ નહેરુ સ્ટેડીયમમાં આના કેટલાક ભાગોની શૂટિંગ થશે અને બાકીની શૂટિંગ શહેરની આસપાસ જ થશે.

ફિલ્મના આ ભાગોનાં શૂટિંગમાં રજનીકાંત અને ખલનાયકનો રોલ નિભાવી રહેલા Akshay Kumar દેખાશે. જણાવી દઈએ કે, આ સિવાય પણ દિલ્હીના ઘણા સ્થાનોએ ફિલ્મની શૂટિંગ કરવામાં આવશે. જેમાં જેએનયુ પણ શામેલ છે. એક રીપોર્ટ અનુસાર, આ સીનની શૂટિંગ માટે ફિલ્મની ટીમે ઘણા મોંઘા અને મોટા સેટ્સ તૈયાર કર્યા છે. શંકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં એમી જેક્શન પણ મુખ્ય ભૂમિકામાં છે અને તેના સંગીતકર એ.આર.રહેમાન છે.

The post રજનીકાંત અને Akshay Kumar ની વચ્ચે આ જગ્યાએ થશે જબરદસ્ત ફાઈટ appeared first on Vishva Gujarat.


‘ધૂમ ૪’માં નહીં હોય Hrithik Roshan !

$
0
0

Hrithik Roshan not doing Dhoom 4 with Prabhas

બોલીવુડના સુપરહીરો Hrithik Roshan એ તે ખબરોનું ખંડન કર્યું છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, ''ધૂમ' શ્રેણીની ચોથી ફિલ્મ માટે તે અને પ્રભાસ એકસાથે કામ કરી રહ્યા છે.

એવી ખબરો હતી કે, યશરાજ બેનરની આ ફિલ્મમાં હ્રીતિક રોશન અને 'બાહુબલી' ના એકટર પ્રભાસ મુખ્ય નકારાત્મક રોલ નિભાવશે. પોતાના પ્રશંસકોની સાથે એક ઓનલાઈન ચેટ સેશનમાં હ્રીતિકે કહ્યું કે, 'અત્યારના સમયમાં બે ફિલ્મો એવી છે જે હું કરી રહ્યો છું, એક 'કાબીલ' અને એક યશરાજની નેક્સ્ટ ફિલ્મ.'

'કાબિલ' નું નિર્દેશન સંજય ગુપ્તાએ કર્યું છે અને આમાં હ્રીતિકના વિપરીત યામિ ગૌતમ છે. આ આવતા વર્ષે ૨૬ જાન્યુઆરીએ રીલીઝ થશે. આ સિવાય હાલમાં તેમણે યશરાજની સાથે 'ઠગ' ફિલ્મ સાઈન કરી છે જેનું નિર્દેશન વિજય કૃષ્ણા આચાર્ય કરશે. નિર્દેશક આશુતોષ ગોવારીકરના નેતૃત્વમાં બનેલી 'મોહેંજો દડો' તેમની અપકમિંગ ફિલ્મ છે.

The post ‘ધૂમ ૪’ માં નહીં હોય Hrithik Roshan ! appeared first on Vishva Gujarat.

”I Like it” : આ છે સીરીયલ ‘Bhabhi Ji Ghar Par Hai’નું કોમેડી કેરેક્ટર ‘સક્સેનાજી’

$
0
0

''I Like It'' : Know about 'Funny' character 'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

લોકપ્રિયતાની સીડી ચઢી રહેલી અને ઘણી જ ફેમસ થઇ ચૂકેલી કોમેડી સીરીયલ 'ભાભીજી ઘર પર હૈ' નાં કેરેક્ટર્સ પણ ઘણા જ ફેમસ થઇ ચૂક્યા છે. તેના મુખ્ય કેરેક્ટર્સ અંગુરી ભાભી, તિવારીજી, વિભૂતિ અને અનીતાભાભી તો ઘણા જ લોકપ્રિય થઇ ચૂક્યા છે. આજે અમે તમને આ જ કોમેડી શોનાં બીજા એક 'ફની' કેરેક્ટર 'સક્સેનાજી' વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેમનો તકિયાકલામ છે 'i like it'.

સક્સેનાજીનું રીયલ નામ છે સાનંદ વર્મા. સાનંદ એક ફેમસ ઇન્ડીયન ટીવી એક્ટર છે. સાનંદ એક મલ્ટીટેલેન્ટેડ પર્સન છે. જેમની પાસે ઘણી જ સારી એક્ટિંગ સ્લીકસ છે. આ પહેલા સાનંદ 'એક નયી ઉમ્મીદ : રોશની' માં ગુડ્ડુ ચાર્લીનાં પાત્રમાં દેખાયા હતા. આ સીરીયલ લાઈફ ઓકે પર પ્રસારિત થઇ હતી. સાનંદે જેકી શ્રોફ સ્ટારર ફિલ્મ 'લાઈફ ઇઝ ગુડ' માં પણ કામ કર્યું છે જે ગયા વર્ષે ડીસેમ્બરમાં રીલીઝ થઇ હતી. તાજેતરમાં જ સાનંદ કોમર્સીયલ જાહેરાત સેલો ચેર્સમાં પણ દેખાઈ ચૂક્યા છે.

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

 

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

The post ”I Like it” : આ છે સીરીયલ ‘Bhabhi Ji Ghar Par Hai’ નું કોમેડી કેરેક્ટર ‘સક્સેનાજી’ appeared first on Vishva Gujarat.

અરે વાહ ! મેડમ તુસાદ મ્યુઝીયમમાં હવે કોમેડિયન Kapil Sharma નું મીણનું પૂતળું મુકાશે

$
0
0

Kapil Sharma's wax statue at Madame Tussauds

Kapil Sharma's wax statue at Madame Tussauds

Kapil Sharma's wax statue at Madame Tussauds

લંડનના મેડમ તુસાદ મ્યુઝીયમમાં હવે કોમેડિયન Kapil Sharma નું મીણ પૂતળું લગાવવામાં આવશે. એક રીપોર્ટમાં આવો દાવો કરવામાં આવ્યો છે. જો, આવું થાય છે તો કપિલ શર્મા પહેલા ભારતના પહેલા ટીવી સ્ટાર હશે જેમનું મીણનું પૂતળું આ મ્યુઝીયમમાં લાગશે. જણાવી દઈએ કે, કેટલાક દિવસ પહેલા જ નરેન્દ્ર મોદીનું પૂતળું લગાવવા માટે ટીમે તેમનું મેજરમેન્ટ લીધું હતું.

કહેવાઈ રહ્યું છે કે, જે ટીમ વડાપ્રધાનનું મેજરમેંટ લાવવામાં આવ્યું હતું. તેમણે જ કપિલનું મેજરમેન્ટ પણ કર્યું હતું. આ મીટીંગ મુંબઈના જે.ડબ્લ્યુ મેરિયટ હોટેલમાં થઇ હતી. રીપોર્ટ મુજબ, કપિલના સ્ટેચ્યુનું કામ શરુ થઇ ચુક્યું છે. આ 6 મહિનામાં પૂરું થઇ જશે. 6 મહિના પછી આને સામાન્ય વ્યક્તિઓ પણ જોઈ શકશે.

Kapil Sharma's wax statue at Madame Tussauds

Kapil Sharma's wax statue at Madame Tussauds

કપિલ બિઝનેસ મેગેઝીન ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરનારા ઇન્ડિયન સેલીબ્રીટીઝની લીસ્ટમાં પણ સ્થાન મેળવી ચુક્યા છે. ૨૦૧૩ માં તે ફોર્બ્સ લીસ્ટમાં ૯૩ માં સ્થાન પર હતા. ૨૦૧૪ માં ૩૩ મી પોઝીશન પર રહ્યા છે. ૨૦૧૬ માં આ લીસ્ટમાં તેમનું નામ ૨૭ મી પોઝીશન પર આવ્યું હતું.

કપિલ શર્મા આ દિવસોમાં પોતાના નવા કોમેડી શો 'ધ કપિલ શર્મા શો' પર કામ કરી રહ્યા છે. જાન્યુઆરીમાં 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' થી બહાર થયા બાદ તેમણે પોતાની ટીમની સાથે આ શોને લાવવાનો નિર્ણય કર્યો છે. કપિલ શર્માનો આ નવો શો ૨૩ એપ્રિલથી ૨૦૧૬ એ દર શનિ-રવિએ રાત્રે ૧૦ વાગે આવશે.

The post અરે વાહ ! મેડમ તુસાદ મ્યુઝીયમમાં હવે કોમેડિયન Kapil Sharma નું મીણનું પૂતળું મુકાશે appeared first on Vishva Gujarat.

જાણો.. Kapil Sharma ના કેટલાક Unknown Facts !

$
0
0

Interesting facts about Kapil Sharma

Interesting facts about Kapil Sharma

Interesting facts about Kapil Sharma

Kapil Sharma એક ભારતીય કોમેડિયન છે. ફેબ્રુઆરી ૨૦૧૩ માં કપિલ શર્મા ફોર્બ્સ ઇન્ડિયા મેગેઝીનમાં ટોપ ૧૦૦ હસ્તીઓની વચ્ચે પસંદગી પામ્યા હતા અને તેઓ તે યાદીમાં ૯૬ માં સ્થાન પર હતા. અનીલ કપૂરે કપિલ શર્માને પોતાના ફિલ્મમાં એક ભૂમિકા પણ આપી હતી. કપિલ એક બહુમુખી પ્રતિભા ધરાવે છે. આગળ વધુ વાંચો....

Interesting facts about Kapil Sharma

Interesting facts about Kapil Sharma

કપિલ કોમેડિયન, અભિનેતા અને એક સિંગર પણ છે. તેમના જોક્સ પણ લોકોને પેટ પકડીને હસાવે છે. કપિલ શર્માનો કોમેડી શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' લગભગ છેલ્લા ૨ વર્ષથી દર્શકોનું મનોરંજન પૂરું પાડે છે. આગળ વધુ વાંચો....

Interesting facts about Kapil Sharma

Interesting facts about Kapil Sharma

કપિલ શર્માનો જન્મ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેમના પિતા પોલીસ ડીપાર્ટમેંટમાં હેડ કોન્સ્ટેબલ હતા. તેમની માતા જનક રાની ગૃહિણી છે. કપિલે એક સ્થાનીય(લોકલ) પીસીઓમાં કામ કરીને કમાવવાની શરૂઆત કરી હતી ત્યારે તેમની ઉંમર ઘણી નાની હતી. તેમણે પોતાનો અભ્યાસ હિંદુ કોલેજ અમૃતસરમાંથી પૂર્ણ કર્યો છે. આગળ વધુ વાંચો....

Interesting facts about Kapil Sharma

Interesting facts about Kapil Sharma

કપિલે એમએચ વન પર 'હસદે હસાંદે રહો' શોમાં કામ કર્યું હતું. આ પછી તેમને 'ધ ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચેલેન્જ' માં પોતાનો પહેલો બ્રેક મળ્યો હતો. આ તે ૯ રીયાલીટી ટીવી શોમાંથી એક છે જેને કપિલ જીતી ચૂક્યા છે. વર્ષ ૨૦૦૭ માં કપિલ આ શોના વિનર બન્યા હતા જેમાં તેમને ૧૦ લાખ રૂપિયાની પુરસ્કાર રાશી મળી હતી. આગળ વધુ વાંચો....

Interesting facts about Kapil Sharma

Interesting facts about Kapil Sharma

આ પછી તેમણે સોની એન્ટરટેઈનમેંટ ટેલીવિઝન પર કોમેડી સર્કસમાં ભાગ લીધો હતો. કપિલ આ શોની સતત ૬ સીઝન જીતી ચૂક્યા છે. કપિલ રીયાલીટી શો 'ઝલક દિખલાજા સીઝન ૬' ના હોસ્ટ પણ રહી ચુક્યા છે. તેમણે કોમેડી શો 'છોટે મિયા' પણ હોસ્ટ કર્યો હતો. શર્માએ 'ઉસ્તાદો કે ઉસ્તાદ' નામના શોમાં પણ ભાગ લીધો હતો. આગળ વધુ વાંચો....

Interesting facts about Kapil Sharma

Interesting facts about Kapil Sharma

૨૦૧૩ માં કપિલે પોતાના પ્રોડક્શન બેનર K9 હેઠળ પોતાનો કોમેડી શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' લોન્ચ કર્યો જે એક ખૂબ જ મોટી હીટ સાબિત થયો છે. આ શો ભારતનો સૌથી પ્રસિદ્ધ કોમેડી શો છે. આગળ વધુ વાંચો....

Interesting facts about Kapil Sharma

Interesting facts about Kapil Sharma

સીએનએન-આઈબીએન ઇન્ડીયન ઓફ ધ યર એવોર્ડ્સમાં કપિલને એન્ટરટેઈનર ઓફ ધ યર એવોર્ડ ૨૦૧૩ થી અમોલ પાલેકર દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા હતા. લોક સભા ચૂંટણી ૨૦૧૪ માં તેમને દિલ્હી ચૂંટણી આયોગ દ્વારા દિલ્હીના બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. આગળ વધુ વાંચો....

Interesting facts about Kapil Sharma

Interesting facts about Kapil Sharma

કપિલે ૬૦ માં ફિલ્મ ફેર એવોર્ડને કરણ જૌહર સાથે કો-હોસ્ટના રૂપમાં હોસ્ટ કર્યો હતો. સેલીબ્રીટી ક્રિકેટ લીગ ૨૦૧૪ ની ચોથી સિઝનમાં તેઓ એક પ્રેસેંટર હતા. કપિલ યશરાજ ફિલ્મ્સની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરવાના હતા પરંતુ પછી તેમણે આ ફિલ્મ છોડી દીધી હતી. ૧૭ ઓગસ્ટે 'કૌન બનેગા કરોડપતિ' ની ૮ મી સીઝનના પહેલા એપિસોડમાં કપિલને અતિથીના રૂપમાં બોલાવવામાં આવ્યા હતા. આગળ વધુ વાંચો....

Interesting facts about Kapil Sharma

Interesting facts about Kapil Sharma

કપિલ શર્માનું નાનપણ અમૃતસરમાં વીત્યું છે પરંતુ અત્યારે તેઓ મુંબઈમાં આલીશાન ઘરમાં રહે છે. કપિલ એક પશુપ્રેમી વ્યક્તિ છે તેમણે પોતાના શોના સેટ પર પણ એક કુતરાને પાળ્યો છે. જેને તેમણે દત્તક લીધો છે અને તેનું નામ તેમણે 'જંજીર' આપ્યું છે. આગળ વધુ વાંચો....

Interesting facts about Kapil Sharma

Interesting facts about Kapil Sharma

વર્ષ ૨૦૧૨ માં કપિલને કહાની કોમેડી સર્કસ કી માટે બેસ્ટ એક્ટર કોમેડીનો ઇન્ડીયન ટેલીવિઝન એકેડમી એવોર્ડ મળ્યો હતો. ૨૦૧૩ માં બેસ્ટ સીરીયલ માટે 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' માટે કપિલ શર્માને એવોર્ડ મળ્યો હતો. સીએનએન આઈબીએનના ઇન્ડીયન ઓફ ધ યરનો એન્ટરટેઈનર ઓફ ધ યર એવોર્ડ કપિલને મળ્યો હતો. આગળ વધુ વાંચો....

Interesting facts about Kapil Sharma

Interesting facts about Kapil Sharma

બીગ સ્ટાર એન્ટરટેઈનર એવોર્ડ્સ ૨૦૧૩ મોસ્ટ એન્ટરટેઈનીંગ કોમેડી શો માટે 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ને એવોર્ડ મળ્યો હતો. ૨૦૧૪ માં સ્ટાર ગીલ્ડ એવોર્ડ્સ ૨૦૧૪ માટે બેસ્ટ કોમેડી શોમાં 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ને એવોર્ડ મળ્યો હતો. આગળ વધુ વાંચો....

Interesting facts about Kapil Sharma

Interesting facts about Kapil Sharma

કપિલ શર્માએ તાજેતરમાં જ અબ્બાસ મસ્તાનની ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરું' થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મમાં તેમણે ૪ હિરોઈન સાથે રોમાન્સ કર્યો હતો. આ ફિલ્મે સારો બીઝનેસ કર્યો છે અને કપિલ અત્યારે આ ફિલ્મની સકસેસ માણી રહ્યા છે.

The post જાણો.. Kapil Sharma ના કેટલાક Unknown Facts ! appeared first on Vishva Gujarat.

Baaghi નું પહેલુ રોમેન્ટિક સોંગ ‘સબ તેરા…’રીલીઝ

$
0
0

‘Baaghi’ song ‘Sab tera’: Tiger-Shraddha’s chemistry is to look out for in this love anthem

ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની એક્શનથી ભરપુર ફિલ્મ Baaghi નું પહેલુ સોંગ સબ તેરા...રીલીઝ કરી દેવામાં આવ્યું છે. આ સુંદર સોંગના બોલ સંજીવ ચતુર્વેદીએ લખ્યા છે. મ્યુઝીક અમાલ મલિકે આપ્યું છે જયારે અરમાન મલિક અને શ્રદ્ધા કપૂરે આને પોતાનો અવાજ આપ્યો છે. આ એક રોમેન્ટિક સોંગ છે. જેને વરસાદ અને સમુદ્ર તટ જેવા સુંદર લોકેશન્સ પર ફિલ્માવવામાં આવ્યું છે.

મહત્વપૂર્ણ છે કે, હાલમાં જ ૧૪ માર્ચે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. જેને અત્યાર સુધી ૭ લાખથી વધુ લોકો પસંદ કરી ચુક્યા છે. ટ્રેલરમાં ટાઈગર શ્રોફ સિવાય શ્રદ્ધા કપૂર પણ કેટલાક સ્ટંટ કરતી દેખાઈ રહી છે. જણાવી દઈએ કે, શબ્બીર ખાનના નિર્દેશનમાં ટાઈગર બીજી વખત કામ કરી રહ્યા છે આ પહેલા તે હિરોપંતીને પણ શબ્બીરે જ ડાયરેક્ટ કરી હતી. બાગી ૨૯ એપ્રિલે રીલીઝ થશે.

બાગીના ટ્રેલરને મળી રહેલી પ્રશંસાથી શ્રદ્ધા ઘણી ઉત્સાહિત છે. શ્રદ્ધાએ કહ્યું કે, ટ્રેલરને જે રીતે પ્રતિક્રિયા મળી છે તેનાથી હું ઘણી ખુશ છું. બધાને સારી પ્રતિક્રિયા પ્રાપ્ત કરી ફિલ્મની રાહ જોઈ નથી શકતી. આશા કરું છુ કે સબ તેરા... સોંગ પણ બધાને પસંદ પડે.

https://youtu.be/WRQHV3kDcyo

The post Baaghi નું પહેલુ રોમેન્ટિક સોંગ ‘સબ તેરા…’ રીલીઝ appeared first on Vishva Gujarat.

….તો Deepika Padukone હવે આ એક્ટર સાથે કામ કરવા ઈચ્છે છે !

$
0
0

Deepika Padukone and Sidharth Malhotra to share screen!

બોલીવુડનાં ફેમસ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા એક્ટ્રેસ Deepika Padukone સાથે કામ કરવા ઈચ્છે છે. 'સ્ટુડેંટ ઓફ ધ યર' થી ડેબ્યું કરનારા સિદ્ધાર્થ આજે રીલીઝ થયેલી ફિલ્મ કપૂર એન્ડ સંસમાં દેખાઈ રહ્યા છે. તાજેતરમાં જ સિદ્ધાર્થે પોતાની ચાહત જાહેર કરી અને કહ્યું કે, તે દીપિકા સાથે કામ કરવા ઈચ્છે છે.

સિદ્ધાર્થે કહ્યું કે, તે પરિણીતી, આલીયા અને શ્રદ્ધા જેવી મોટાભાગની યુવા અભિનેત્રીઓ સાથે કામ કરી ચુક્યા છે અને હવે તે દીપિકા સાથે કામ કરવા ઈચ્છે છે. સિદ્ધાર્થનું કહેવું છે કે, તે તેમના માટે ઘણો સારો અનુભવ હશે. આ વાતના જવાબમાં દીપિકાએ ટ્વીટર પર લખ્યું કે, 'ચલો ત્યારે..રાહ કઈ વાતની જુઓ છો ? જે પર સિદ્ધાર્થે જવાબ આપ્યો કે, 'ઓલરાઈટ લાઈટ કેમેરા એક્શન.'

The post ….તો Deepika Padukone હવે આ એક્ટર સાથે કામ કરવા ઈચ્છે છે ! appeared first on Vishva Gujarat.

રાષ્ટ્રગાન ગાવાના Amitabh Bachchan લેશે ૪ કરોડ

$
0
0

Amitabh Bachchan will charge 4 crores for singing national anthem.

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ૧૯ માર્ચે રમાનારી ભારત-પાકિસ્તાનની મેચમાં રાષ્ટ્રગાન ગાવાના છે. આ અગાઉ બચ્ચન પ્રો-કબડ્ડી લીગમાં પણ રાષ્ટ્રગાન ગાઇ ચુક્યા છે. સોશિયલ મિડિયા પર આજકાલ અમિતાભ રાષ્ટ્રગાન ગાવાના ૪ કરોડ રૂપિયા લેશે તેવી ખબરે જોર પકડ્યું છે. જ્યારે કે રાષ્ટ્રગાન લખવાવાળા રવિન્દ્રનાથ ટાગોરે તે માટે એક પૈસો પણ લીધો નોહ્તો. આ વાતને લઈને અમિતાભ બચ્ચન પર સવાલો ઉઠાવાઈ રહ્યા છે. જો કે રસપ્રદ વાત તે છે કે રવિન્દ્રનાથ ટાગોર પણ કોલકાતાના હતા અને આ મેચ કે જ્યાં બચ્ચન રાષ્ટ્રગાન ગાવાના છે તે પણ કોલકાતામાં જ થવાની છે.

અમિતાભ બચ્ચને સ્ટાર ગ્રુપ પાસે માંગ્યા હતા ૪ કરોડ
જુલાઈ ૨૦૧૫માં પ્રો કબડ્ડી લીગના ઉદ્ઘાટન સમારંભમાં જન ગણ મન લાઈવ ગાવા માટે સ્ટાર ગ્રુપે Amitabh Bachchan ને વિનંતી કરી હતી. જેના માટે બચ્ચન માની તો ગયા પણ માત્ર 52 સેકન્ડના રાષ્ટ્રગાનને ગાવા માટે તેમણે ચાર કરોડ રૂપિયાની માંગણી કરી જે સ્ટારે બચ્ચનને આપી પણ ખરી. અમિતાભ બચ્ચન જેવી હસ્તી પોતાના જ દેશનું રાષ્ટ્રગાન ગાવા માટે આટલી ભારે રકમની ડીમાંડ કરે તે એમની પર્સનાલીટીને શોભતું નથી, હા એ વાત કઈક અલગ હોટ કે જો અમિતાભ તે રકમ કોઈ એનજીઓને દાન આપી દેતા હોટ. હાલમાં જ અમિતાભ બચ્ચનને ઇન્ક્રેડીબલ ઇન્ડિયાના બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે જેની પણ તેમણે તગડી ફી લીધી છે. જ્યારે કે તેમના પહેલા આમિર ખાન ઇન્ક્રેડીબલ ઇન્ડિયાના બ્રાંડ એમ્બેસેડર હતા ત્યારે દસ વર્ષમાં એક પણ રૂપિયો નોહ્તો લીધો.

અમિતાભ એકવાર ફરીથી કોલકાતામાં રમાનારી ભારત-પાકિસ્તાન T-20 મુકાબલો શરુ થતા પહેલા રાષ્ટ્રગાન ગાશે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં ૧૯ માર્ચે થવાનો છે. ફક્ત અમિતાભ જ નહી પાકિસ્તાનના મશહૂર સિંગર શફકત અમાનત અલી પણ પોતાના દેશ (પાકિસ્તાન)નું રાષ્ટ્રગાન ગાશે.

The post રાષ્ટ્રગાન ગાવાના Amitabh Bachchan લેશે ૪ કરોડ appeared first on Vishva Gujarat.


‘બેબીડોલ’ફેમ સિંગર Kanika Kapoor હવે એક્ટિંગ કરશે !

$
0
0

Kanika Kapoor wants to take up acting

સિંગર Kanika Kapoor એ હિન્દી ફિલ્મ જગતની કેટલીક ટોચની અભિનેત્રીઓ માટે પ્લેબેક કરી ચૂકી છે પરંતુ, તે ઈચ્છે છે કે, લોકો તેમને મોટા પરદા પર જોવે. 'બેબી ડોલ' અને 'ચિટ્ટીયા કલૈયા' જેવા હીટ સોંગ ગાનારી કનિકાએ જણાવ્યું કે, તે મોટા પરદા પર શાહરૂખ ખાન અને સલમાન ખાનની સાથે રોમેન્સવાળા રોલ પ્લે કરવા ઈચ્છે છે.

ટોઈફામાં કનિકાએ જણાવ્યું કે, 'જો અભિનયનો કોઈ ઈન્ટરેસ્ટીંગ પ્રસ્તાવ મળે છે તો હું, નિશ્ચિતપણે આમાં કામ કરીશ. મને લાગે છે કે હું અભિનય કરી શકું છું. હું સલમાન અને શાહરૂખ સાથે રોમેન્સ કરવા ઈચ્છું છું.'

અત્યારે અભિનયની આકાંક્ષાઓને રોકતા 37 વર્ષીય ગાયિકાએ પોતાના ઘણા 'સુફી' સોન્ગસની તૈયારી કરી રહી છે જેમાંથી કેટલાક સોંગ ઉદાસી ભરેલા છે. તેમને લાગે છે કે શ્રોતાઓ વિષે તેમની રાય બદલાશે. તેમનું આવું સોંગ 'અંખિયા' રણદીપ હુડ્ડા-કાજલ અગ્રવાલના અભિનયથી સજેલી 'દો લફ્ઝો કી કહાની' ફિલ્મમાં છે. કનીકાએ કહ્યું કે, 'ગાયક એક જ રીતના સોંગ ગાઈને સ્ટીરિયોટાઇપ્ડ થઇ જાય છે. હું પણ લગભગ એવી જ થઇ ગઈ હતી પણ આ વર્ષે તમે એક નવી કનિકા કપૂર જોશો.'

The post ‘બેબીડોલ’ ફેમ સિંગર Kanika Kapoor હવે એક્ટિંગ કરશે ! appeared first on Vishva Gujarat.

Madhuri Dixit ફરી એક ડાન્સ રિયાલિટી શોની જજ બનશે

$
0
0

Madhuri Dixit will be a dance reality Show Judge

મુંબઈ : ઝલક દિખલા જા રિયાલિટી શોમાં નિર્ણાયક બનેલી Madhuri Dixit ફરી પાછી ટચૂકડા પડદે એક ડાન્સ આધારિત રિયાલિટી શોમાં દેખા દેશે. એક અમેરિકન શો પર આધારીત આ ડાન્સ શોના નિર્ણાયક તરીકે પહેલા હૃતિક રોશન અને વરુણ ધવનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હવે આ રિયાલિટી શોના નિર્ણાયકોની પસંદગી થઈ ગઈ છે. આ શોમાં માધુરી દીક્ષિત, કોરિયાગ્રાફર ટેરેન્સ લુઈસ અને બોસ્કો માર્ટિઝનો સમાવેશ કરવામાં આવ્યો છે.

''આ શો મે મહિનાના ટચૂકડા પદડે પ્રદર્શિત થાય તેવી શક્યતા છે. માધુરીએ આ અઠવાડિયે જ આ શો માટે મંજૂરી આપી દીધી છે. મૌની રોય આ શોની મહિલા એન્કર હશે. આ શો મૂળ અમેરિકન શો પર આધારિત હશે. એક આ શો મૂળ શો અનુસાર જ બનાવવામાં આવે એવી શક્યતા છે, તેમ સૂત્રે જણાવ્યું હતું. લ્યુઈસે આ સમાચારને સમર્થન આપતાં કહ્યું હતું કે, બોસ્કો શહેરી યુવાનીયાઓની સ્ટાઈલ પર ધ્યાન કેન્દ્રિત કરશે, હું સ્પર્ધકોની ટેકનિકલ બાબતોને ઝીણવટથી જોઈશ જ્યારે માધુરી સ્પર્ધકોની ભારતીય સ્ટાઈલ પર નજર રાખશે.'(હિ.સ.)

The post Madhuri Dixit ફરી એક ડાન્સ રિયાલિટી શોની જજ બનશે appeared first on Vishva Gujarat.

કુણાલ કરણ કપૂરને ડેટ કરી રહી છે KumKum Bhagya ની ‘પ્રજ્ઞા’ !

$
0
0

KumKum Bhagya fem Sriti Jha dating Kunal Karan Kapoor

ઝીટીવીની ફેમસ સીરીયલ 'KumKum Bhagya' ની પ્રજ્ઞા એટલે કે શ્રીતી ઝા રીયલ લાઈફમાં એક રોમેન્ટિક સંબંધમાં છે. ખબરોની માનીએ તો નાના પરદાની આ ફેમસ વહુને પોતાની લાઈફમાં પ્રેમ મળી ગયો છે. જી હાં, 'પ્રજ્ઞા' ની રીયલ લાઈફનાં 'અભી' નું નામ કુણાલ કરણ કપૂર છે.

આ પહેલા શ્રીતીના વિક્રાંત મેસી અને હર્ષદ ચોપડાની સાથે સંબંધની ખબરોએ ખૂબ સુર્ખીઓ મેળવી હતી. ટીવી ઇન્ડસ્ટ્રીના આ નવા લવ બર્ડ્સના એક કોમન ફ્રેન્ડ અનુસાર, શ્રીતી અને કુણાલ એકબીજા વિષે ખુબ જ ગંભીર છે અને તે પોતાના સંબંધને અંજામ સુધી લઇ જવા માંગે છે.

ખબર છે કે, શ્રીતી-કરણ લગભગ એક વર્ષ પહેલા એક કોમન ફ્રેન્ડ મારફતે મળ્યા હતા. જો કે, કુણાલ સાથે જયારે તેમના અને શ્રીતીના સંબંધ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે આમાં જરાય સચ્ચાઈ ના હોવાની વાત કહેતા ફક્ત એક અફવાહ ગણાવી છે. તમને જણાવી દઈએ કે, કુણાલને કલર્સની ફેમસ સીરીયલ 'ના બોલે તુમ ના મેંને કુછ કહાં' થી લોકપ્રિયતા મળી હતી.

The post કુણાલ કરણ કપૂરને ડેટ કરી રહી છે KumKum Bhagya ની ‘પ્રજ્ઞા’ ! appeared first on Vishva Gujarat.

તો ‘Nach Baliye 8’માં આ વખતે દેખાશે આ ૪ જોડીઓ !

$
0
0

Nach Baliye 8: celebrity couples on the show this year

Nach Baliye 8: celebrity couples on the show this year

rubina abhinav

એક તરફ જ્યાં એકતા કપૂર હવે પ્રોડ્યુસર તરીકે સેલીબ્રીટી ડાંસ રીયાલીટી શો 'નચ બલિયે' નો ભાગ નથી રહી, ત્યાં 'બિગબોસ' ની પ્રોડ્યુસર કંપની એંડમોલને 'નચ બલિયે' ની સીઝન ૮ ના પ્રોડ્યુસર તરીકે સાઈન કરવામાં આવી છે. આવામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે, હવે 'બિગબોસ' જેવો ડ્રામા, કોન્ટ્રવર્સી અને એક્શન હવે 'નચ બલિયે' માં પણ જોવામાં આવી શકે છે.

સુપર-ડ્રામેટિક સીઝન ૭ બાદ ડાંસ રીયાલીટી શો 'નચ બલિયે' ની સીઝન ૮ એક બિલકુલ જ નવા અવતારમાં દેખાશે. પ્રોડ્યુસર બદલવાના કારણે શોના ફોરમેટમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવશે. આ વચ્ચે નવી સીઝન માટે પ્રતિયોગિઓની પસંદગી શરુ થઇ રહી છે. સુત્રોની માનીએ તો અત્યારે ચાર કપલની આ શો પર આવવાની ઘણી આશા છે...

1. રૂબીના દલાઈક - અભિનવ શુક્લા :
રૂબીનાએ આ વાતની પુષ્ટિ કરી છે કે શો-મેકર્સે તેમને સીઝન ૮ માટે વાત કરી છે. પરંતુ, તેમણે અત્યાર સુધી આને સાઈન નથી કર્યો. આ બંને કલાકારો એકબીજાને ગણેશચતુર્થી સમયથી ઓળખે છે. છેલ્લા થોડા સમયથી બંને રિલેશનશિપમાં છે.

Nach Baliye 8: celebrity couples on the show this year

avinash sachdev

અવિનાશ સચદેવ - શાલ્મલી દેસાઈ :
અવિનાશ કોઈ જમાનામાં રુબીના દલાઈકને ડેટ કરતા હતા અને બંને લગ્ન પણ કરવાના હતા. પરંતુ, પછી તેમણે ૨૦૧૫ માં ટીવી સીરીયલ 'ઇસ પ્યાર કો ક્યા નામ દુ ? એક બાર ફિર' ની પોતાની કોસ્ટાર શાલ્મલી દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. અત્યારે તો અવિનાશનું કહેવું છે કે નચ બલિયે સીઝન ૮ માટે તેમણે વાત કરવામાં આવી હતી પરંતુ પોતાના વ્યસ્ત શીડ્યુલનાં કારણે તેમણે ઇનકાર કરી દીધો. પરંતુ, પછી અવિનાશે સ્ટેટમેંટ આપ્યું કે 'કબૂલ હૈ' શોના ઓફ એર જવાના કારણે તે હવે 'નચ બલિયે' કરવાનું મન બનાવી રહ્યા છે.

Nach Baliye 8: celebrity couples on the show this year

juhi and sachin shroff

જૂહી પરમાર - સચિન શ્રોફ :
ટીવી એક્ટ્રેસ જૂહી પરમાર અને સચિન શ્રોફ સાથે પણ આ શોને લઈને વાત કરવામાં આવી છે. આ પહેલા આ જોડી 'હંસ બલિયે' માં ભાગ લઇ ચૂક્યા હતા અને આં બંને ફાઈનલ્સ સુધી પણ પહોંચ્યા હતા. એનડીટીવી ઈમેજીનના શો 'પતી પત્ની ઓર વો' માં પણ બંનેએ ભાગ લિધો હતો. આ સિવાય જૂહી બિગબોસ સીઝન ૫ ની વિનર પણ રહી ચૂકી છે. સચિન હંમેશા તેમને સપોર્ટ કરે છે.

Nach Baliye 8: celebrity couples on the show this year

rupal

રૂપલ ત્યાગી - પારસ તોમર :
ટીવી સીરીયલ 'સાથ નિભાના સાથીયા' ના એક્ટર્સ રૂપલ ત્યાગી અને પારસ તોમરને લઈને પણ અફવાહો છે કે તે Nach Baliye 8 માં જોવામાં આવી શકે છે. પરંતુ, હાલમાં જ પોતાના એક ઇન્ટરવ્યુમાં રૂપલે જણાવ્યું કે તે પારસની સાથે રિલેશનશિપમાં નથી. હાલમાં જ રૂપલ બિગબોસ સીઝન ૯ માં જોવામાં આવી હતી. જ્યાં તે બીજા નંબર પર ઘરથી બેઘર થઇ ગઈ હતી.

 

The post તો ‘Nach Baliye 8’ માં આ વખતે દેખાશે આ ૪ જોડીઓ ! appeared first on Vishva Gujarat.

જુઓ…બ્રુના અબદુલ્લાના Hottest ફોટોસ

$
0
0

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 1

Bruna Abdullah બ્રાઝીલીયન મોડેલ છે. બ્રુના અબદુલ્લાએ ફિલ્મ I Hate Luv Storys અને ગ્રાન્ડ મસ્તી જેવી ફિલ્મમાં કામ કરેલું છે. તેને ૨૦૧૨માં તમિલ ફિલ્મ બિલ્લાથી અભિનયની શરૂઆત કરી હતી. જુઓ આગળ વધુ ફોટોસ....

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 2

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 3

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 04

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 4

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 5

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 6

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 7

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 8

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 9

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 10

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 11

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 12

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 13

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 14

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 16

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 17

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 18

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 19

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 20

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 21

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 22

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 23

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 24

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 25

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 26

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 27

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 28

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 29

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 30

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 31

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 32

The post જુઓ…બ્રુના અબદુલ્લાના Hottest ફોટોસ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images