Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Channel Catalog


Channel Description:

Just another WordPress site

older | 1 | .... | 98 | 99 | (Page 100) | 101 | 102 | .... | 200 | newer

  0 0

  salman

  તાજેતરમાં એક એવોર્ડ સેરેમનીમાં શાહરૂખ અને સલમાનને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ સાથે ફિલ્મમાં ક્યારે કામ કરશે. બંને આ પ્રશ્નનો સકારાત્મક જવાબ આપ્યો હતો. શાહરૂખે કહ્યું કે, આવું બહુ જલ્દી શક્ય બનશે. ત્યારબાદ પછી બંને કહ્યું કે, તેના માટે એક શ્રેષ્ઠ રાઈટર જોઈએ, જે અમારા બંને માટે એક સારી સ્ક્રિપ્ટ લખી શકે અને કોઈ સારા નિર્દેશક તેને નિર્દેશિત કરી શકે.

  શાહરૂખ અને સલમાની કો-સ્ટારના રૂપમાં ફર્સ્ટ ફિલ્મ કરણ-અર્જુન (૧૯૯૫) હતી. આ ફિલ્મમાં તેમની જોડી એટલી હીટ રહી કે, જ્યારે આગામી વર્ષે બીજી ફિલ્મ દુશ્મન દુનિયા કા (૧૯૯૬) આવી તો તેમાં બંને મેહમાન તરીકેની ભૂમિકા ભજવી હતી. પરંતુ તેમને પોસ્ટર પર જગ્યા આપવામાં આવી અને તેના પર લખવામાં આવ્યું કે, 'શાહરૂખ-સલમાન બેક ટુગેધર'.

  ત્યારબાદ શાહરૂખની ફિલ્મ 'કુછ કુછ હોતા હે' માં સલમાન ગેસ્ટના રોલમાં હતા. ફિલ્મ 'હર દિલ જો પ્યાર કરેગા' માં શાહરૂખ સ્પેશિયલ રોલમાં જોવા મળ્યા હતા અને 'હમ તુમ્હારે હે સનમ' માં બંને સાથે નજર આવ્યા હતા. ત્યારબાદ બંનેની તકરાર ચાલુ હતી.

  ઉલ્લેખનીય છે કે, રવિવારે સાંજે મુંબઈમાં સ્ટાર પ્લસ સ્ક્રીન એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાન સહિત બોલિવુડના બધા મોટા સ્ટાર તેમાં નજર આવ્યા હતા. આ ફંક્શન એટલા માટે ખાસ હતું કારણકે ઘણા સમય પછી આ ફંક્શન કિંગ ખાન અને દબંગ ખાને સાથે હોસ્ટ કર્યું હતું.

  એવોર્ડ નાઈટના બહાને પણ સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સાથે આવવું તેમના ફેંસ માટે બહુ મોટી ખબર છે. શો ના હોસ્ટ શાહરૂખ-સલમાનની જેવી એન્ટ્રી થઇ કે એક પછી એક કોમેડી શરુ થઇ ગઈ હતી. શાહરૂખ અને સલમાને લોકોએ ખૂબ એન્ટરટેન કર્યા. તેઓ જેવા સાથે આવ્યા કે કરણ-અર્જુન સ્ક્રીન પર શરુ કરી દેવામાં આવ્યું હતું.

  The post જો આ શરત પૂરી થશે તો એક સાથે ફિલ્મ કરશે સલમાન-શાહરૂખ appeared first on Vishva Gujarat.


  0 0

  'Comedy Nights Bachao' fame Pooja Bose With Boyfriend Kunal Verma

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 1

  'દેવો કે દેવ મહાદેવ' ની 'પાર્વતી' અત્યારે ઘણા જ ગ્લેમરસ અવતારમાં કલર્સ ચેનલ પર 'કોમેડી નાઈટ્સ બચાઓ' માં દેખાઈ રહી છે. આ પછી તે 'ગ્રેટ ગ્રાંડ મસ્તી' ફિલ્મમાં આફતાબ શિવદાસાની, રીતેશ દેશમુખ અને વિવેક ઓબેરોય સાથે દેખાશે. રીયલ લાઈફમાં પૂજા કુણાલ વર્મા સાથે કમિટેડ છે. આગળ વધુ વાંચો...

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 2

  પૂજા બેનર્જી આ પહેલા પૂજા બોઝ નામથી ઓળખાતી હતી. જયારે તે સ્ટાર પ્લસ પર સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં 'વૃંદા' નો રોલ નિભાવતી હતી ત્યારે મેરીડ હતી અને 'બોઝ' સરનેમ લગાવતી હતી. પરંતુ, તેના ડિવોર્સ પછી તેણે પોતાની ઓરીજીનલ સરનેમ 'બેનર્જી' લગાવવાનું શરુ કરી દીધું છે. સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં લીડ એક્ટરનો રોલ નિભાવતા કુણાલ વર્મા સાથે તેનું નામ ચર્ચવા લાગ્યું. ઘણી જગ્યાએ પૂજા અને કુણાલ આઉટીંગ કરતા પણ દેખાય છે. જુઓ પૂજા અને કુણાલના કેટલાક ફોટા....

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 3

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 4

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 5

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 6

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 7

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 8

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 9

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 10

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 11

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 12

  Pooja Bose

  pooja 13

  Pooja Bose

  pooja 14

  Pooja Bose

  pooja 15

  Pooja Bose

  pooja 16

  Pooja Bose

  pooja 17

  Pooja Bose pooja 18

  Pooja Bose

  pooja 19

  Pooja Bose

  pooja 20

  The post આ છે… ‘Comedy Nights Bachao’ ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ? appeared first on Vishva Gujarat.


  0 0

  dilip-kumar-hospitalised-at-lilavati-hospital-in-mumbai

  ટ્રેજેડી કિંગથી ફેમસ અભિનેતા દિલીપ કુમારને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં મંગળવારે બપોરે એડમિટ કરવામાં આવ્યા હતા. મંગળવારે સવારે દિલીપ કુમારના જમણા પગમાં દર્દ અને સોજો હતો. મીડિયામાં આવેલ રિપોર્ટ્સ મુજબ, દિલીપ કુમારની પત્ની સાયરા બાનોએ જણાવ્યું કે, જો કે અમારે તેમને હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ માટે લઈને જવાના હતા પરંતુ પગમાં સોજા હોવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  હોસ્પિટલમાં ડોક્ટરની એક ટીમ તેમની સારવારની સાથે તેમના પર દેખરેખ પર રાખી રહી છે અને તે પોતાને પહેલા કરતા સારું અનુભવે છે. દિલીપ કુમારને શરદી અને ખાંસી પણ છે. સાયરાબાનોએ કહ્યું કે, ઇંશા અલ્લાહ દિલીપકુમાર બહુ જલ્દી ઠીક થઇ જશે અને તેમને ૧૧ ડિસેમ્બર પહેલા ઘરે લઇ જઈ શકીશું. તમને જણાવી દઈએ કે, ૧૧ ડિસેમ્બરે દિલીપ કુમાર તેમનો ૯૪ મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે.

  The post અભિનેતા Dilip Kumar ની તબિયત બગડી, હોસ્પિટલમાં એડમિટ appeared first on Vishva Gujarat.


  0 0

  yuvraj

  યુવરાજ-હેઝલ પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન

  yuvraj1

  ગોવામાં ડેસ્ટીનેશન વેડિંગ પછી ન્યૂલી વેડ કપલ યુવરાજ સિંહ અને હેઝલ કિચે દિલ્હીમાં પોસ્ટ સેલિબ્રેશનની ગ્રાંડ પાર્ટી રાખી હતી. પોસ્ટ વેડિંગ સેલિબ્રેશનની આ સંગીત પાર્ટીમાં બોલિવુડ અને ક્રિકેટની ફેમસ હસ્તીઓએ હાજરી આપી હતી.

  યુવરાજ-હેઝલ પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન

  yuvraj2

  ક્રિકેટર યુવરાજ સિંહ અને અભિનેત્રી હેઝલ કિચના મેરેજના ફંક્શન દિલ્હીમાં શરુ થઇ ગયા છે. સોમવારે રાત્રે બંનેનું પોસ્ટ-વેડિંગ સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ડાંસ કરતા સમયે યુવરાજને ઉઠાવવાના પ્રયત્નમાં ક્રિકેટર આશિષ નેહરાએ તેમને પાડી દીધા હતા. જો કે, વિરાટ કોહલીએ યુવીને બચાવી લીધો હતો.

  યુવરાજ-હેઝલ પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન

  yuvraj3

  યુવરાજ-હેઝલના મેરેજની રસમ એક અઠવાડિયા પહેલાથી શરુ થઇ ગઈ હતી. સંગીતનો એક ફોટો શેર કરતા યુવરાજે લખ્યું કે, 'આભાર વિરાટ કોહલી મને પડવાથી બચાવવા માટે, નહિ તો નેહરાજીએ મને નીચે પાડી દીધો હોત.

  યુવરાજ-હેઝલ પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન

  yuvraj4

  ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને સિક્સર કિંગના નામથી ફેમસ યુવરાજ સિંહ અને બોલિવુડ એક્ટ્રેસ હેઝલ કિચે ૨ ડિસેમ્બરે ગોવામાં ફરીથી હિંદુ રીત-રિવાજ પ્રમાણે મેરેજ કર્યા હતા.

  યુવરાજ-હેઝલ પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન

  yuvraj5

  આ ખાસ સમારોહમાં યુવરાજના નજીકના ફ્રેન્ડ્સ અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. હેઝલની માતા હિંદુ છે અને આ કારણે તે હેઝલના હિંદુ રીત-રિવાજ પ્રમાણે મેરેજ કરાવવા માંગતી હતી.

  યુવરાજ-હેઝલ પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન

  yuvraj6

  યુવરાજના મેરેજમાં તેના ખાસ ફ્રેન્ડ વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ સામેલ થયા હતા. વિરાટની સાથે અનુષ્કા શર્મા પણ આ ફંક્શનમાં સામેલ થઇ હતી અને રોહિત શર્મા તેની પત્નીની સાથે આ ફંકશનમાં જોવા મળ્યો હતો.

  યુવરાજ-હેઝલ પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન

  yuvraj7

  આ સિવાય બોલિવુડ ઇન્ડસ્ટ્રીની પણ ઘણી હસ્તીઓ તેમાં મેરેજમાં સામેલ થઇ હતી. મેરેજ પછી એક પાર્ટી ઓર્ગેનાઈઝ કરવામાં આવી જેમાં યુવી અને હેઝલે ડાંસ કર્યો હતો.

  યુવરાજ-હેઝલ પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન

  yuvraj8

  ૩૦ નવેમ્બરે ફતેહગઢ સાહિબ ગુરુદ્ધારામાં યુવરાજ અને હેઝલની આનંદ કારજની રસમ થઈ હતી. તેમાં યુવરાજના નજીકના સંબંધી અને ફેમિલી મેમ્બર્સ પણ સામેલ થયા હતા. તેની પહેલા આજે સવારે યુવરાજની હલ્દી સેરેમની હતી.

  યુવરાજ-હેઝલ પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન

  yuvraj9

  ઉલ્લેખનીય છે કે, મંગળવારે લલિત હોટલમાં યુવરાજ અને હેઝલની મહેંદી અને સંગીત સેરેમની ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ જીત્યા પછી ઇન્ડિયન ક્રિકેટ ટીમ પણ તેમાં સામેલ થઇ હતી. અહીં વિરાટ કોહલીએ ખૂબ ડાંસ પણ કર્યો હતો. હવે ૭ ડિસેમ્બરે દિલ્હીમાં યુવી અને હેઝલની રિસેપ્શન પાર્ટી છે. આગળ જુઓ વધુ ફોટા....

  યુવરાજ-હેઝલ પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન

  yuvraj10

  યુવરાજ-હેઝલ પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન

  yuvraj11

  The post યુવરાજ-હેઝલના પોસ્ટ વેડિંગ સેલિબ્રેશનમાં જોવા મળી ઘણી મોટી હસ્તીઓ… appeared first on Vishva Gujarat.


  0 0

  shah-rukh-khans-raees-trailer-relese-today

  અભિનેતા શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રઈસ' નું ટ્રેલર આજે રિલીઝ થવાનું છે. ટ્રેલરને ૧૧.૪૫ વાગ્યે યશરાજ સ્ટુડિયોમાં રિલીઝ કરવામાં આવશે. આ અવસર પર અભિનેતા શાહરૂખ ખાન, નવાજુદ્દીન સિદ્દકી, નિર્દેશક રાહુલ ઢોલકિયા, પ્રોડ્યુસર રિતેશ સિધવાની પણ હાજર રહેશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની અપોઝીટ પાકિસ્તાની એક્ટ્રેસ માહિર ખાન છે. ઉલ્લેખનીય છે કે, ઉરી આતંકવાદી હુમલા બાદ આ ફિલ્મમાં માહિરા ખાનને લઈને વિવાદ સર્જાયો હતો.

  એક્સેલ એન્ટરટેઇનમેન્ટ, રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને યુએફઓ ડિજિટલ સિનેમા મુજબ, ટ્રેલરને લગભગ ૩૫૦૦ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે અને શાહરૂખ ખાન વિડીયો કોન્ફરન્સ દ્ધારા દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરૂ, અમદાવાદ, જયપુર જેવા ઘણા શહેરોના દર્શકો સાથે વાતચીત કરશે.

  જ્યારે શાહરૂખ ખાનને આ વિશે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, અમે લોકો સુધી પહોચવા માંગીએ છીએ પરંતુ માત્ર એક શહેરની ઓડિયન્સ સાથે નહિ અન્ય શહેરોના હજારો લોકો સાથે. તમને જણાવી દઈએ કે, રિતેશે પણ આ ખબરને સોશિયલ મીડિયા પર રીટ્વીટ કરી આ ખબરની પુષ્ટિ કરી છે.

  રાહુલ ઢોલકિયા દ્ધારા નિર્દેશિત રઈસની સ્ટોરી ૧૯૮૦ ના દાયકાના ગુજરાત પર આધારિત છે જેમાં ગુજરાતના કુખ્યાત ડોન લતીફના જીવન પર સ્ટોરી આધારિત છે. આ ફિલ્મ આગામી વર્ષે ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થશે.

  The post આજે ૩૫૦૦ થિયેટરમાં રિલીઝ થશે શાહરૂખની ‘Raees’ નું ટ્રેલર appeared first on Vishva Gujarat.


  0 0

  pics-of-poonam-pandey-holidaying-in-maldives9

  માલદીવમાં સિજલિંગ લુકમાં જોવા મળી પુનમ પાંડે

  pics-of-poonam-pandey-holidaying-in-maldives-01

  બોલીવુડની વિવાદાસ્પદ મોડલ Poonam Pandey આ દિવસોમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે.

  માલદીવમાં સિજલિંગ લુકમાં જોવા મળી પુનમ પાંડે

  pics-of-poonam-pandey-holidaying-in-maldives-02

  આ હોલિડેના કેટલાક ફોટોસ તેમણે ટ્વિટર પર શેર કર્યા છે, જેમાં તે પિંક બીકીની પહેરી કોઈ રિસોર્ટ સામે સિડક્ટિવ પોઝ આપતી દેખાઈ રહી છે. કેપ્શનમાં લખ્યું છે કે, “Maldives sun is tanning me more….enjoying like heaven !!!” તમને જણાવી દઈએ કે, “નશા ફિલ્મથી ડેબ્યુ કરનારી પુનમ પાંડેની સપ્ટેમ્બર મહિનામાં શોર્ટ ફિલ્મ ‘ધ વિકેન્ડ’ રિલીઝ થઈ છે.

  માલદીવમાં સિજલિંગ લુકમાં જોવા મળી પુનમ પાંડે

  pics-of-poonam-pandey-holidaying-in-maldives-03

  ઉલ્લેખનીય છે કે, મોડલ અને એક્ટર્સ પુનમ પાંડે ૧૧ માર્ચ, ૧૯૯૧ ના રોજ દિલ્હીમાં જન્મેલી છે.

  માલદીવમાં સિજલિંગ લુકમાં જોવા મળી પુનમ પાંડે

  pics-of-poonam-pandey-holidaying-in-maldives-04

  તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે ગ્લેડરેગ્સ ૨૦૧૦માં ટોપ ૮ પ્રતિયોગીમાં એક હતી. ૨૦૧૧ માં તેમણે ૨૯ કૅલેન્ડર્સના માટે ફોટોશૂટ કરાવ્યું હતું. તે ૨૦૧૧માં કિંગફિશર કેલેન્ડરમાં પોતાની અદાઓ દેખાડી ચુકી છે.

  માલદીવમાં સિજલિંગ લુકમાં જોવા મળી પુનમ પાંડે

  pics-of-poonam-pandey-holidaying-in-maldives-05

  પુનમ પાંડે ત્યારે લાઇમલાઇટમાં ત્યારે આવી જયારે ૨૦૧૧ માં ક્રિકેટ વર્લ્ડ કપના દરમિયાન તેમણે કપડા ઉતરવાની વાત કરી હતી. જો કે, પુનમ વારંવાર તેમના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે.

  માલદીવમાં સિજલિંગ લુકમાં જોવા મળી પુનમ પાંડે

  pics-of-poonam-pandey-holidaying-in-maldives-06

  તેના સિવાય, પુનમ પાંડેને ‘ટ્વિટર ક્વીન’ પણ કહેવામાં આવે છે. તે પોતાની ગ્લેમરસ ફોટોસ ઘણી વખત ટ્વીટર પર પોસ્ટ કરતી રહે છે. પુનમ બોલીવુડમાં ૨૦૧૩ માં ફિલ્મ ‘નશા’ માં નજર આવી ચુકી છે.

  જુઓ આગળની સ્લાઈડરમાં પૂનમ પાંડેના ફોટોસ....

  માલદીવમાં સિજલિંગ લુકમાં જોવા મળી પુનમ પાંડે

  pics-of-poonam-pandey-holidaying-in-maldives-07

  માલદીવમાં સિજલિંગ લુકમાં જોવા મળી પુનમ પાંડે

  pics-of-poonam-pandey-holidaying-in-maldives-08

  માલદીવમાં સિજલિંગ લુકમાં જોવા મળી પુનમ પાંડે

  pics-of-poonam-pandey-holidaying-in-maldives-09

  માલદીવમાં સિજલિંગ લુકમાં જોવા મળી પુનમ પાંડે

  pics-of-poonam-pandey-holidaying-in-maldives-010

  The post માલદીવમાં સિજલિંગ લુકમાં જોવા મળી Poonam Pandey appeared first on Vishva Gujarat.


  0 0

  dilip-123

  દિલીપ કુમાર

  dilip-kumar1

  ટ્રેજેડી કિંગથી ફેમસ અભિનેતા દિલીપ કુમારને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં મંગળવારે બપોરે એડમિટ કરવામાં આવ્યા હતા. મંગળવારે સવારે દિલીપ કુમારના જમણા પગમાં દર્દ અને સોજો હતો. મીડિયામાં આવેલ રિપોર્ટ્સ મુજબ, દિલીપ કુમારની પત્ની સાયરા બાનોએ જણાવ્યું કે, જો કે અમારે તેમને હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ માટે લઈને જવાના હતા પરંતુ પગમાં સોજા હોવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  દિલીપ કુમાર

  dilip-kumar3

  હવે દિલીપ કુમારે ટ્વીટ કરી જણાવ્યું કે, તેમની તબિયત પહેલા કરતા હવે સારી છે. તેની સાથે જ દિલીપ કુમારે ફેંસનો આભાર માનતા કહ્યું કે, કોઈએ કહ્યું હતું કે, સ્વાસ્થ્ય જ ધન હોય છે. હું તમારા બધાનો આભાર માનું છું કે તમે હંમેશા મને તમારી દુઆઓમાં યાદ રાખજો.

  દિલીપ કુમાર

  dilip

  હોસ્પિટલમાં ડોક્ટરની એક ટીમ તેમની સારવારની સાથે તેમના પર દેખરેખ પર રાખી રહી છે અને તે પોતાને પહેલા કરતા સારું અનુભવે છે. દિલીપ કુમારને શરદી અને ખાંસી પણ છે. સાયરાબાનોએ કહ્યું હતું કે, ઇંશા અલ્લાહ દિલીપકુમાર બહુ જલ્દી ઠીક થઇ જશે અને તે તેમને ૧૧ ડિસેમ્બર પહેલા ઘરે લઇ જઈ શકશે. તમને જણાવી દઈએ કે, ૧૧ ડિસેમ્બરે દિલીપ કુમાર તેમનો ૯૪ મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે.

  The post Dilip Kumar એ શેર કર્યા હોસ્પિટલના ફોટા, કહ્યું – પહેલા કરતા ઠીક છું appeared first on Vishva Gujarat.


  0 0

  shahrukh

  કિંગ ખાનના ફેંસનો ઇન્તઝાર અંતે ખતમ થયો. શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ 'રઈસ' નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. તેની પહેલા શાહરૂખે ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું. અભિનેતા શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રઈસ' નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. ટ્રેલરને ૧૧.૪૫ વાગ્યે યશરાજ સ્ટુડિયોમાં રિલીઝ કરવામાં આવ્યું હતું.

  આ અવસર પર અભિનેતા શાહરૂખ ખાન, નવાજુદ્દીન સિદ્દકી, નિર્દેશક રાહુલ ઢોલકિયા, પ્રોડ્યુસર રિતેશ સિધવાની પણ હાજર રહ્યા હતા. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની અપોઝીટ પાકિસ્તાની એક્ટ્રેસ માહિર ખાન છે. ઉલ્લેખનીય છે કે, ઉરી આતંકવાદી હુમલા બાદ આ ફિલ્મમાં માહિરા ખાનને લઈને વિવાદ સર્જાયો હતો.

  એક્સેલ એન્ટરટેઇનમેન્ટ, રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને યુએફઓ ડિજિટલ સિનેમા મુજબ, ટ્રેલરને લગભગ ૩૫૦૦ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવ્યું છે અને શાહરૂખ ખાન વિડીયો કોન્ફરન્સ દ્ધારા દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરૂ, અમદાવાદ, જયપુર જેવા ઘણા શહેરોના દર્શકો સાથે વાતચીત કરી રહ્યા છે. શાહરૂખ તેમના ફેંસનો ઉત્તર બહુ સારી રીતે આપી રહ્યા છે.

  The post ઇન્તઝાર થયો ખતમ! રિલીઝ થયું શાહરૂખની ફિલ્મ ‘Raees’ નું ધમાકેદાર ટ્રેલર appeared first on Vishva Gujarat.


  0 0

  ambani123

  મુકેશ અને નીતા અંબાણીની ભાણીના મેરેજ

  ambani

  મુકેશ અંબાણી અને નીતા અંબાણીની ભાણીના મેરેજ ૪ ડિસેમ્બરે ગોવામાં ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યા હતા.

  મુકેશ અને નીતા અંબાણીની ભાણીના મેરેજ

  ambani1

  મુકેશ અંબાણીની બહેન દિપ્તી અને દત્તરાજ સલગાંવકરની પુત્રી ઈશેતાના મેરેજ ડાયમંડ કિંગ નિરવ મોદીના ભાઈ નિશલ મોદી સાથે કરવામાં આવ્યા છે.

  મુકેશ અને નીતા અંબાણીની ભાણીના મેરેજ

  ambani2

  ૨૪ નવેમ્બરે મુકેશ અને નીતા અંબાણીએ તેમની ભાણી ઈશેતાની પ્રિ-વેડિંગ પાર્ટીનું આયોજન તેમના ઘર એન્ટાલિયામાં કર્યું હતું.

  મુકેશ અને નીતા અંબાણીની ભાણીના મેરેજ

  ambani3

  અંબાણીની આ પાર્ટીમાં બોલિવુડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી અંબાણીના એન્ટાલિયા હાઉસમાં મેરેજના ફંક્શન કરવામાં આવ્યા હતા.

  મુકેશ અને નીતા અંબાણીની ભાણીના મેરેજ

  ambani4

  આ પાર્ટીમાં રિશી કપૂર, રણબીર કપૂર, નીતુ કપૂર, સોફી ચૌધરી, સોનાક્ષીની માતા પૂનમ સિન્હા, જેકલીન ફર્નાડીઝ, શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન, અર્જુન કપૂર, ફરાહ ખાન, ગીતા કપૂર, રીતિક રોશન અને રિતેશ દેશમુખ સહિત ઘણા બોલિવુડ સ્ટાર્સ હાજર હતા.

  મુકેશ અને નીતા અંબાણીની ભાણીના મેરેજ

  ambani5

  ઈશેતા અને નિશલ મોદીના મેરેજ ગોવાના એક રિસોર્ટમાં ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યા હતા. આ મેરેજ ફંકશનમાં ઘણી મોટી હસ્તીઓ સામેલ થઇ હતી. આગળ જુઓ મેરેજ ફંક્શનના વધુ ફોટા....

  મુકેશ અને નીતા અંબાણીની ભાણીના મેરેજ

  ambani6

  મુકેશ અને નીતા અંબાણીની ભાણીના મેરેજ

  ambani7

  મુકેશ અને નીતા અંબાણીની ભાણીના મેરેજ

  ambani8

  મુકેશ અને નીતા અંબાણીની ભાણીના મેરેજ

  ambani9

  મુકેશ અને નીતા અંબાણીની ભાણીના મેરેજ

  ambani10

  મુકેશ અને નીતા અંબાણીની ભાણીના મેરેજ

  ambani11

  મુકેશ અને નીતા અંબાણીની ભાણીના મેરેજ

  ambani12

  મુકેશ અને નીતા અંબાણીની ભાણીના મેરેજ

  ambani13

  મુકેશ અને નીતા અંબાણીની ભાણીના મેરેજ

   

  ambani14

  મુકેશ અને નીતા અંબાણીની ભાણીના મેરેજ

  ambani15

  The post જુઓ.. Mukesh અને નીતા અંબાણીની ભાણીના મેરેજનો માહોલ appeared first on Vishva Gujarat.


  0 0

  himesh

  હિમેશ રેશમિયા

  himesh1

  છેલ્લા ઘણા મહિનાથી હિમેશ રેશમિયા તેમની પત્નીથી જુદા રહે છે. હિમેશ અને તેમની પત્ની કોમલ ૨૨ વર્ષના મેરેજને ખતમ કરવા જઈ રહ્યા છે. તેના માટે તેમણે મંગળવારે બાંદ્રાની ફેમિલી કોર્ટમાં ડિવોર્સ ફાઈલ કર્યો છે.

  હિમેશ રેશમિયા

  himesh2

  તેરા સુરુર સોંગથી ફેમસ થયેલ હિમેશ રેશમિયા પોતાના નિષ્ફળ સંબંધના કારણે ચર્ચામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, હિમેશ અને કોમલનું અલગ થવાનું કારણ હિમેશનું કોઈ અન્ય સાથે અફેર જણાવવામાં આવી રહ્યું છે.

  હિમેશ રેશમિયા

  himesh3

  તમને જણાવી દઈએ કે, થોડા વર્ષ પહેલા હિમેશ અને ટીવી એક્ટ્રેસ સોનિયા કપૂરની વચ્ચે અફેરના ન્યૂઝ સામે આવ્યા હતા. બીજી તરફ, હિમેશ અને કોમલનું કહેવું છે કે, બંને પરસ્પર સહમતિથી અલગ થઇ રહ્યા છે.

  હિમેશ રેશમિયા

  himesh4

  તલાકનો નિર્ણય કોઈ દબાણમાં લેવામાં આવ્યો નથી. અલગ થયા પછી પણ બંને એક-બીજાના પરિવારનો ભાગ બની રહેશે. તેની સાથે શિવમને બંનેની સાથે મળીને તેને મોટો કરવાનો નિર્ણય કર્યો છે.

  હિમેશ રેશમિયા

  himesh5

  બીજી તરફ, હિમેશ અને કોમલનું કહેવું છે કે, બંને પરસ્પર સહમતિથી અલગ થઇ રહ્યા છે. તલાકનો નિર્ણય કોઈ દબાણમાં લેવામાં આવ્યો નથી. અલગ થયા પછી પણ બંને એક-બીજાના પરિવારનો ભાગ બની રહેશે. તેની સાથે શિવમને બંનેની સાથે મળીને તેને મોટો કરવાનો નિર્ણય કર્યો છે.

  The post Himesh Reshammiya ના ૨૨ વર્ષના લગ્નજીવનમાં ભંગાણ, જાણો કારણ …. appeared first on Vishva Gujarat.


  0 0

  shikha

  શિખા સિંહ

  shikha-1

  ફિલ્મ એક્ટ્રેસની જેમ ટીવી એક્ટ્રેસ પણ હવે બિકીની લૂકમાં નજર આવે છે. આ વર્ષે ટેલીવિઝન દુનિયાની ઘણી એક્ટ્રેસ વેકેશન દરમિયાન બિકીની પહેરી પોતાના જલવા વિખેરતી નજર આવી હતી.

  શિખા સિંહ

  shikha-2

  તાજેતરમાં કુમકુમ ભાગ્યની એક્ટ્રેસ શિખા સિંહ બિકીનીમાં નજર આવી હતી. વાસ્તવમાં શિખા સિંહ અત્યારે તેના પતિ કરણ શાહની સાથે કેરાલામાં વેકેશન એન્જોય કરી રહી છે. જેના ફોટા તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

  શિખા સિંહ

  shikha-3

  શિખા સિંહ જે ટીવી સીરીયલ 'કુમકુમ ભાગ્ય' ની આલિયાના રૂપમાં ઘર-ઘરમાં ફેમસ છે. તેણે ૧ મે ના રોજ તેના બોયફ્રેન્ડ કરણ શાહ સાથે મેરેજ કર્યા હતા, જેને તે છેલ્લા ચાર વર્ષથી ડેટ કરી રહી હતી.

  શિખા સિંહ

  shikha-4

  કરણ વ્યવસાયિક રીતે પાયલોટ છે. શિખાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે દુલ્હનના રૂપમાં વધારે સુંદર લાગી રહી છે.

  શિખા સિંહ

  shikha-5

  કુમ કુમ ભાગ્ય સિવાય શિખા લેફ્ટ રાઈટ લેફ્ટ, મેરી ડોલી તેરે અંગના, ના આના ઇસ દેશ લાડો, ફુલવા, સસુરાલ સિમર કા અને મહાભારત જેવી ટીવી સીરીયલમાં નજર આવી ચુકી છે. કુમ કુમ ભાગ્યમાં શિખાનો નેગેટીવ રોલ છે. તેના મેરેજમાં ટીવીના ફેમસ સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. આગળ જુઓ વધુ ફોટા....

  શિખા સિંહ

  shikha-6

  શિખા સિંહ

  shikha-7

  શિખા સિંહ

  shikha-8

  The post Kumkum Bhagya ની આ એક્ટ્રેસ જોવા મળી બોલ્ડ લૂકમાં appeared first on Vishva Gujarat.


  0 0

  yuvraj

  યુવરાજ-હેઝલ વેડિંગ રિસેપ્શન

  yuvraj1

  ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી યુવરાજ સિંહ ૩૦ નવેમ્બરે (ચંડીગઢ) અને ૨ ડિસેમ્બર (ગોવા) માં અભિનેત્રી હેઝલ કિચની સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. ત્યારબાદ ૬ ડિસેમ્બરે સંગીત અને ૭ ડિસેમ્બરે દિલ્હી સ્થિત છત્તરપુરમાં એક ભવ્ય રિસેપ્શન ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યું હતું.

  યુવરાજ-હેઝલ વેડિંગ રિસેપ્શન

  yuvraj2

  ૩૦ નવેમ્બરે ફતેહગઢ સાહિબ ગુરુદ્ધારામાં યુવરાજ અને હેઝલની આનંદ કારજની રસમ થઈ હતી. તેમાં યુવરાજના નજીકના સંબંધી અને ફેમિલી મેમ્બર્સ પણ સામેલ થયા હતા. તેની પહેલા સવારે યુવરાજની હલ્દી સેરેમની હતી.

  યુવરાજ-હેઝલ વેડિંગ રિસેપ્શન

  yuvraj3ઉલ્લેખનીય છે કે, મંગળવારે લલિત હોટલમાં યુવરાજ અને હેઝલની મહેંદી અને સંગીત સેરેમની ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ જીત્યા પછી ઇન્ડિયન ક્રિકેટ ટીમ પણ તેમાં સામેલ થઇ હતી. અહીં વિરાટ કોહલીએ ખૂબ ડાંસ પણ કર્યો હતો. ૭ ડિસેમ્બરે દિલ્હીમાં યુવી અને હેઝલની રિસેપ્શન પાર્ટી હતી.

  યુવરાજ-હેઝલ વેડિંગ રિસેપ્શન

  yuvraj4

  સોમવારે રાત્રે દિલ્હીમાં બંનેનું પોસ્ટ-વેડિંગ સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ડાંસ કરતા સમયે યુવરાજને ઉઠાવવાના પ્રયત્નમાં ક્રિકેટર આશિષ નેહરાએ તેમને પાડી દીધા હતા. જો કે, વિરાટ કોહલીએ યુવીને બચાવી લીધો હતો.

  યુવરાજ-હેઝલ વેડિંગ રિસેપ્શન

  yuvraj5

  ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને સિક્સર કિંગના નામથી ફેમસ યુવરાજ સિંહ અને બોલિવુડ એક્ટ્રેસ હેઝલ કિચે ૨ ડિસેમ્બરે ગોવામાં ફરીથી હિંદુ રીત-રિવાજ પ્રમાણે મેરેજ કર્યા હતા.

  યુવરાજ-હેઝલ વેડિંગ રિસેપ્શન

  yuvraj6

  આ ખાસ સમારોહમાં યુવરાજના નજીકના ફ્રેન્ડ્સ અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. હેઝલની માતા હિંદુ છે અને આ કારણે તે હેઝલના હિંદુ રીત-રિવાજ પ્રમાણે મેરેજ કરાવવા માંગતી હતી.

  યુવરાજ-હેઝલ વેડિંગ રિસેપ્શન

  yuvraj7

  આ સિવાય બોલિવુડ ઇન્ડસ્ટ્રીની પણ ઘણી હસ્તીઓ તેમાં મેરેજમાં સામેલ થઇ હતી. મેરેજ પછી એક પાર્ટી ઓર્ગેનાઈઝ કરવામાં આવી જેમાં યુવી અને હેઝલે ડાંસ કર્યો હતો.

  યુવરાજ-હેઝલ વેડિંગ રિસેપ્શન

  yuvraj8

  ગોવામાં ડેસ્ટીનેશન વેડિંગ પછી ન્યૂલી વેડ કપલ યુવરાજ સિંહ અને હેઝલ કિચે દિલ્હીમાં પોસ્ટ સેલિબ્રેશનની ગ્રાંડ પાર્ટી રાખી હતી. પોસ્ટ વેડિંગ સેલિબ્રેશનની આ સંગીત પાર્ટીમાં બોલિવુડ અને ક્રિકેટની ફેમસ હસ્તીઓએ હાજરી આપી હતી. આગળ જુઓ વધુ ફોટા....

  યુવરાજ-હેઝલ વેડિંગ રિસેપ્શન

  yuvi

  યુવરાજ-હેઝલ વેડિંગ રિસેપ્શન

  yuvi1

  યુવરાજ-હેઝલ વેડિંગ રિસેપ્શન

  yuvi2

  યુવરાજ-હેઝલ વેડિંગ રિસેપ્શન

  yuvi3

  યુવરાજ-હેઝલ વેડિંગ રિસેપ્શન

  યુવરાજ-હેઝલ વેડિંગ રિસેપ્શન

  yuvraj10

  યુવરાજ-હેઝલ વેડિંગ રિસેપ્શન

  yuvraj11

  યુવરાજ-હેઝલ વેડિંગ રિસેપ્શન

  yuvraj12

  યુવરાજ-હેઝલ વેડિંગ રિસેપ્શન

  yuvraj13

  The post Yuvraj ના રિસેપ્શનમાં જોવા મળ્યો ક્રિકેટર અને બોલિવુડ સ્ટાર્સનો જમાવડો appeared first on Vishva Gujarat.


  0 0

  Kylie Jenne 01

  જે લોકો દરરોજ કીમ કાર્દીશીયન ની હોટ અદાથી વાકેફ છે તેમને હવે નિરાશ થવાની જરૂર નથી. કારણ કે હવે તેમની જેમ હોટ અદા દેખાડવા માટે Kylie Jenner એટલી જ ઉત્સુક છે.

  કીમ કાર્દીશીયન જેવી હોટ બની રહી છે  Kylie Jenner

  kylie-jenne-01

  છેલ્લા ઘણા સમયથી Kylie Jenner ની અદામાં ખાસ્સો એવો બદલાવ જોવા મળ્યો છે. જેમાં પણ તેના વાળ, તેના હોઠ અને તેના ફીઝીક્સમાં પણ ફેરફાર જોવા મળ્યો છે.

  કીમ કાર્દીશીયન જેવી હોટ બની રહી છે  Kylie Jenner

  Kylie Jenner 03

  તેમજ તેના ડ્રેસિંગ સેન્સમાં પણ ચેન્જ જોવા મળી રહ્યો છે. તેના પરથી લાગે છે આ યંગ Kylie Jenner કીમ કાર્દીશીયન ની રેપ્લિકા બનશે. Kylie Jenner એ આવા જ કેટલાંક ફોટા Instagram પર શેર કર્યા છે.

  કીમ કાર્દીશીયન જેવી હોટ બની રહી છે  Kylie Jenner

  Kylie Jenner 02

  કીમ કાર્દીશીયન જેવી હોટ બની રહી છે  Kylie Jenner

  Kylie Jenner 04

  કીમ કાર્દીશીયન જેવી હોટ બની રહી છે  Kylie Jenner

  kylie-jenner-05

  કીમ કાર્દીશીયન જેવી હોટ બની રહી છે  Kylie Jenner

  kylie-jenner-06

  કીમ કાર્દીશીયન જેવી હોટ બની રહી છે  Kylie Jenner

  kylie-jenner-07

   

  The post કીમ કાર્દીશીયન જેવી હોટ બની રહી છે Kylie Jenner appeared first on Vishva Gujarat.


  0 0

  anushka

  અનુષ્કા શર્મા

  anushka-sharma1

  ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માનું કહેવું છે કે, દરેક યુવતીની જેમ તે પણ મેરેજ કરવા માંગે છે પરંતુ તેને મેરેજની કોઈ ઉતાવળ નથી. ૨૮ વર્ષીય આ અભિનેત્રીની ફિલ્મી સફર અત્યારે ઉજ્જવળ છે.

  અનુષ્કા શર્મા

  anushka-sharma2

  અનુષ્કા શર્માનું કહેવું છે કે, અત્યારે તે મેરેજ વિશે વિચારી રહી નથી. એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં અનુષ્કાએ કહ્યું કે, મેરેજ તો થશે પરંતુ હું નથી જાણતી કે ક્યારે કરીશ. હજુ સુધી મેં આ વિશે વિચાર્યું નથી. હું મારા જીવનમાં બધી વસ્તુઓ બહુ સામાન્ય રીતે કરું છું અને મેરેજ પણ મારા જીવનના એજન્ડામાં સામેલ છે.

  અનુષ્કા શર્મા

  anushka-sharma3

  અનુષ્કાએ કહ્યું કે, હું માનું છું કે જમાનો હવે બદલાઈ રહ્યો છે. બોલિવુડ એક્ટ્રેસ મેરેજ અને બાળક થયા પછી પણ સ્ફૂર્તિથી કામ કરતી હોય છે. આ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ માટે આ અદ્દભુત સમય છે.

  અનુષ્કા શર્મા

  anushka-sharma4

  તેણે કહ્યું કે, હું પણ એક સામાન્ય વ્યક્તિની જેમ મેરેજ પછી દરેક વસ્તુ ચાલુ રાખવા માંગું છું. મારા માટે આ બધી વસ્તુઓ વધારે મહત્વપૂર્ણ છે. મને થોડું પણ સારું લાગતું નથી જ્યારે લોકો કહે છે કે, અભિનેત્રીઓની શેલ્ફ લાઈફ હોય છે.

  અનુષ્કા શર્મા

  anushka-sharma5

  અનુષ્કાએ જણાવ્યું કે, હું એક સામાન્ય વ્યક્તિ છું. હું હજુ પણ ફક્ત એક વાર મેરેજ કરવામાં વિશ્વાસ રાખું છું. પરંતુ હું સમજુ છું કે, દેશમાં તલાકના કેસ વધી રહ્યા છે. કારણ કે, હવે મહિલાઓનું જીવન બદલાઈ રહ્યું છે અને તેમના વિચાર પણ બદલાઈ રહ્યા છે. મહિલાઓ હવે આર્થિક રૂપથી સ્વતંત્ર થઇ રહી છે અને જીવન સાથી વગર આગળ વધી રહી છે.

  The post હું મેરેજ કરવા માંગુ છું પરંતુ ક્યારે તે ખબર નથી : Anushka Sharma appeared first on Vishva Gujarat.


  0 0

  navya

  નવ્યા નંદા

  navya1

  અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદા ૧૯ વર્ષની થઇ ગઈ છે. ૬ ડિસેમ્બરે તેણે તેના ફ્રેન્ડસ સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. નાવ્યાના ઇન્સ્ટાગ્રામ ફેન કલબે પાર્ટીના ઘણા ફોટા શેર કર્યા હતા જેમાં તે તેના ફ્રેન્ડ સાથે એન્જોય કરતી દેખાઈ રહી છે.

  નવ્યા નંદા

  navya2

  અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદા સેલીબ્રીટીથી કમ નથી. નવ્યા અવારનવાર ચર્ચામાં રહે છે. બોલિવુડમાં સૌથી વધુ ચર્ચા જે સ્ટાર કિડ્સની હોય છે તેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નંદા સામેલ છે.

  નવ્યા નંદા

  navya3

  નવ્યા અને આર્યને તાજેતરમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું અને તેને સેલિબ્રેટ કરવા માટે તેઓ પોતાના ફ્રેન્ડસ સાથે વેકેશન એન્જોય કરવા ગયા હતા. નવ્યા નંદાનો વેકેશન દરમિયાન એક બિકિની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. થોડા સમય પહેલા લંડન નિવાસી એક યુવકની સાથે નવ્યાના અફેરની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી હતી.

  નવ્યા નંદા

  navya4

  નવ્યાના આ ફોટા પર તેના ફેન કમેન્ટ પણ કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલ આ ફોટામાં નવ્યાના ખભા પર કિસ માર્ક દેખાય છે. નવ્યાના આ ફોટા પર કમેન્ટ કરતા તેના ફેન તેને લવ બાઈટ જણાવી રહ્યા છે. આગળ જુઓ વધુ ફોટા....

  નવ્યા નંદા

  navya5

  નવ્યા નંદા

  navya6

  નવ્યા નંદા

  navya7

  નવ્યા નંદા

  navya8

  નવ્યા નંદા

  navya9

  નવ્યા નંદા

  navya10

  The post Big B ની ભાણી Navya Naveli Nanda એ કંઇક આ રીતે સેલિબ્રેટ કર્યો તેનો બર્થડે appeared first on Vishva Gujarat.


  0 0

  shah-rukh-khans-raees-trailer-crosses-over-11-million-views-in-a-day

  શાહરૂખ ખાનની ફિલ્મ 'રઈસ' એ રિલીઝ પહેલા જ એક રેકોર્ડ બનાવી દીધો છે. આ રેકોર્ડ બનાવ્યો છે ફિલ્મના ટ્રેલરે. પ્રાપ્ત માહિતી મુજબ, રઈસ ફર્સ્ટ એવી ફિલ્મ બની ગઈ છે જેનું ટ્રેલર માત્ર ૨૪ કલાકમાં ૨૦ મિલિયન કરતા વધારે વખત જોવામાં આવ્યું છે. એક દિવસમાં યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટા બધી જગ્યા પર ૨૦ મિલિયન કરતા વધારે લોકો તેને જોઈ ચૂક્યા છે. બોલિવુડમાં આવું પ્રથમ વખત થઇ રહ્યું છે કે કોઈ ટ્રેલરને આટલા બધા દર્શક મળ્યા છે.

  ઉલ્લેખનીય છે કે, કિંગ ખાનના ફેંસનો ઇન્તઝાર અંતે ખતમ થયો. શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ 'રઈસ' નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. તેની પહેલા શાહરૂખે ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું. અભિનેતા શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રઈસ' નું ટ્રેલર ગઈકાલે રિલીઝ થયું હતું. ટ્રેલરને ૧૧.૪૫ વાગ્યે યશરાજ સ્ટુડિયોમાં રિલીઝ કરવામાં આવ્યું હતું.

  આ અવસર પર અભિનેતા શાહરૂખ ખાન, નવાજુદ્દીન સિદ્દકી, નિર્દેશક રાહુલ ઢોલકિયા, પ્રોડ્યુસર રિતેશ સિધવાની પણ હાજર રહ્યા હતા. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની અપોઝીટ પાકિસ્તાની એક્ટ્રેસ માહિર ખાન છે. ઉલ્લેખનીય છે કે, ઉરી આતંકવાદી હુમલા બાદ આ ફિલ્મમાં માહિરા ખાનને લઈને વિવાદ સર્જાયો હતો.

  એક્સેલ એન્ટરટેઇનમેન્ટ, રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને યુએફઓ ડિજિટલ સિનેમા મુજબ, ટ્રેલરને લગભગ ૩૫૦૦ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવ્યું હતું અને શાહરૂખ ખાન વિડીયો કોન્ફરન્સ દ્ધારા દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરૂ, અમદાવાદ, જયપુર જેવા ઘણા શહેરોના દર્શકો સાથે વાતચીત કરી હતી. શાહરૂખ તેમના ફેંસનો ઉત્તર બહુ સારી રીતે આપી રહ્યા છે.

  The post શાહરૂખની ફિલ્મ ‘Raees’ ના ટ્રેલરે તોડ્યા ઘણા રેકોર્ડ, હવે ફિલ્મનો વારો…. appeared first on Vishva Gujarat.


  0 0

  amy-jackson-says-akshay-kumar-is-better-than-arnold-schwarzenegger

  એમી જેકશન

  amy-jackson-says-akshay-kumar-is-better-than-arnold-schwarzenegger-1
  બ્રિટેનમાં જન્મેલી અભિનેત્રી Amy Jackson એ બોલીવુડ સ્ટાર અક્ષય કુમારને પ્રખ્યાત બોડિબિલ્ડર/અભિનેતા Arnold Schwarzenegger થી પણ શાનદાર માને છે.

  એમી જેકશન

  amy-jackson-says-akshay-kumar-is-better-than-arnold-schwarzenegger-02

  આ બાબત સુત્રો અનુસાર જાણવા મળી છે. એમી જેક્સન પોતાની આગામી ફિલ્મ ૨.૦ માં રજનીકાંત અને અક્ષય કુમાર સાથે કામ કરી રહી છે.

  એમી જેકશન

  amy-jackson-says-akshay-kumar-is-better-than-arnold-schwarzenegger-2

  ફિલ્મની શુટિંગ શરૂ થઈ ચુકી છે અને ફિલ્મનું ફર્સ્ટ લુક હમણા જ એક મોટા ઇવેન્ટ દરમિયાન રિવીલ કરવામાં આવ્યા હતા.

  એમી જેકશન

  amy-jackson-says-akshay-kumar-is-better-than-arnold-schwarzenegger-3

  આ ફિલ્મ પોતાના ૪૦૦ કરોડના બજેટ સાથે ભારતની સૌથી મોંઘી ફિલ્મ થવા જઈ રહી છે.

  એમી જેકશન

  amy-jackson-says-akshay-kumar-is-better-than-arnold-schwarzenegger-4

  સુત્રો અનુસાર માત્ર ફિલ્મના પ્રમોશન માટે જ ૧૫૦ કરોડના બજેટનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

  એમી જેકશન

  amy-jackson-says-akshay-kumar-is-better-than-arnold-schwarzenegger-5

  સુત્રો અનુસાર, તેમણે પૂછવામાં આવ્યું હતું કે તમે આ ફિલ્મના નિર્દેશક એસ. શંકરને ફિલ્મમાં યોગ્ય વિલન શોધવા માટે મદદ કરી હતી, શું તે સાચું છે? એમી એ જણાવ્યું હતું કે, નહિ. આ સાચું છે કે પહેલા તે તેમના માટે Arnold Schwarzenegger ના નામનો વિચાર કરી રહ્યા હતા, પરંતુ મને લાગે છે અક્ષય અર્નોલ્ડથી સારા છે. તે શાનદાર છે. મને લાગે છે કે, તેમણે બોલીવુડમાં હોવાનો ફાયદો મળશે.”

  એમી જેકશન

  amy-jackson-says-akshay-kumar-is-better-than-arnold-schwarzenegger-6

  આગામી ફિલ્મનું નામ પુછવા પર એમી જેક્સને જણાવ્યું હતું કે, માત્ર સમયની રાહ જોઈ રહી છુ.

  એમી જેકશન

  amy-jackson-says-akshay-kumar-is-better-than-arnold-schwarzenegger-7

  ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારે સૌથી પહેલા એમી જેક્સનને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બ્રેક અપાવ્યો હતો.

  એમી જેકશન

  amy-jackson-says-akshay-kumar-is-better-than-arnold-schwarzenegger-8

  સીન્સના વિશે એમી જેક્સને જણાવ્યું હતું કે, ફિલ્મ તેમના અને અક્ષય કુમારના કેટલાક સીન સાથે છે, તેમ છતાં અત્યારના સમયમાં તેમના અક્ષય કુમારની સાથે સીન શૂટ થઈ રહ્યા નથી.

  એમી જેકશન

  amy-jackson-says-akshay-kumar-is-better-than-arnold-schwarzenegger-9

  તેમણે જણાવ્યું હતું કે, એક વાર ફરીથી તેમની સાથે સ્ક્રીન પર દેખાવું મારા માટે ખુશીની બાબત છે.

  એમી જેકશન

  amy-jackson-says-akshay-kumar-is-better-than-arnold-schwarzenegger-10

  એમી જેક્સન આ અગાઉ અક્ષય કુમાર સાથે ફિલ્મ સિંહ ઇજ બ્લિંગમાં જોવા મળી હતી. આ એક કોમેડી ફિલ્મ હતી જો કે અક્ષય કુમારની ફિલ્મ સિંહ ઇજ કિંગની સિકવલ હતી.

  The post Amy Jackson એ કર્યા અક્ષયકુમારના આવા વખાણ appeared first on Vishva Gujarat.


  0 0

  hina

  હિના ખાન

  hina2

  સ્ટાર પ્લસના ફેમસ શો 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' ની અક્ષરા એટલે કે, હિના ખાન બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરશે. થોડા દિવસ પહેલા જ હિનાએ 'યે રિશ્તા....'ને અલવિદા કહી દીધું હતું. હવે એવી ખબર સામે આવી રહી છે કે, બિગ બોસના ઘરમાં હિના ખાનની એન્ટ્રી થઇ શકે છે.

  હિના ખાન

  hina3

  ઉલ્લેખનીય છે કે, 'યે રિશ્તા...' માં તેના પતિનો રોલ કરી ચૂકેલ કરણ મેહરા પહેલાથી જ 'બિગબોસ' માં હાજર છે. આ સિવાય પણ આ શો માંથી નીકળેલ રોહન મેહરા પણ 'યે રિશ્તા..' માં નજર આવી રહ્યા છે.

  હિના ખાન

  hina4

  હિના છેલ્લા સાત વર્ષથી 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' માં કામ કરી રહી હતી. સ્ટાર પ્લસ પર આવતી સિરીયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ઘરદીઠ લોકપ્રિય છે. તેમાં અક્ષરાનું કેરેક્ટર લોકો વધારે પસંદ કરી રહ્યા છે.

  હિના ખાન

  hina5

  હવે આ સિરીયલની લીડ એક્ટ્રેસ અક્ષરા ઉર્ફે હિના ખાન આ શોમાં જોવા મળતી નથી. કારણકે થોડા મહિના પહેલા સિરીયલના મેકર્સ અને અક્ષરા વચ્ચે ઝઘડા થયા હતા. હિના ખાન પ્રમાણે તે પોતાના કેરેક્ટરને લઈને ખુશ નથી.

  હિના ખાન

   

  hina6

  તો હવે બીજી તરફ, હિના ખાન અને મેકર્સ વચ્ચે લાંબા સમયથી ચાલતી લડાઈનો અંત આવ્યો છે અને અંતે હિના ખાનને શોમાંથી બહાર નીકાળી દેવામાં આવી છે. આથી જ સીરિયલમાં અક્ષરાનું મોત બતાવવામાં આવ્યું છે.

  હિના ખાન

  hina7

  પ્રાપ્ત માહિતી મુજબ, હિના તેના ઓન-સ્ક્રીન પુત્ર નક્ષ ઉર્ફે રોહન મેહરાના ગાર્ડિયન તરીકે આ શો નો ભાગ બનશે. જો કે, તે ઘરમાં જરૂર જઈ રહી છે પરંતુ એક પેનલિસ્ટ તરીકે નહિ પરંતુ એક કન્ટેસ્ટંટ તરીકે નજર આવશે.

  હિના ખાન

  hina8

   

  The post Confirmed! બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરશે હિના ખાન appeared first on Vishva Gujarat.


  0 0

  aishwarya

  ઐશ્વર્યા રાય બચ્ચન

  aishwarya1

  ઐશ્વર્યા રાય બચ્ચનને બોલિવુડની તે એક્ટ્રેસીસમાં સામેલ કરવામાં આવે છે, જે શ્રેષ્ઠ એક્ટિંગની સાથે કમાલનો ડાંસ પણ કરે છે.

  ઐશ્વર્યા રાય બચ્ચન

  aishwarya2

  એશના આ હુનરની પાછળ વાસ્તવમાં એક એવી વ્યક્તિ છે, જેણે બાળપણથી જ તેને આ બધું શીખવ્યું છે અને તાજેતરમાં જ્યારે એશ્વર્યા તેમને મળી તો ઈમોશનલ થઇ ગઈ હતી.

  ઐશ્વર્યા રાય બચ્ચન

  aishwarya3

  ઐશ્વર્યા રાયે તેના જીવનમાં અભિનયની સાથે-સાથે પોતાની ડાન્સિંગ સ્કેલ્સને પણ હંમેશાથી મહત્વ આપ્યું છે. ઐશ્વર્યા ઈન્ટરવ્યુમાં આ વાતને ઘણીવાર પુનરાવર્તિત કરતા નજર આવી રહી હતી કે, તે તેના જીવનમાં ડાન્સિંગ ગુરુનું હંમેશા મહત્વ રહ્યું છે.

  ઐશ્વર્યા રાય બચ્ચન

  aishwarya4

  આ જ કારણ છે કે, તાજેતરમાં જ્યારે ડાન્સિંગ ગુરુ લતા સુરેન્દ્રએ તેમને વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાન્સમાં લોન્ચિંગ માટે બોલાવ્યા તો તે તુરંત તૈયાર થઇ ગઈ અને આ ઇવેન્ટમાં સામેલ પણ થઇ હતી.

  ઐશ્વર્યા રાય બચ્ચન

  aishwarya5

  ખાસ વાત એ રહી કે, એશ્વર્યા તેના ડાન્સિંગ ગુરુ લતાને જોઈ ખૂન ઈમોશનલ થઇ ગઈ અને તેમણે તેમની જૂની યાદોને શેર કરતા કહ્યું કે, હું અક્કા પાસે ત્યારથી ડાંસ શીખી રહી છું જ્યારે હું બીજા ધોરણમાં હતી.

  ઐશ્વર્યા રાય બચ્ચન

  aishwarya6

  ડાન્સિંગને મારા જીવનમાં મહત્વનો ભાગ બનાવવામાં તેમનો મહત્વપૂર્ણ હાથ છે. જીવનમાં તેનાથી મોટી ખુશી શું હોય જ્યારે તમે તમારા ડાન્સિંગ ગુરુને તમારી સામે પરફોર્મ કરતા દેખો.

  ઐશ્વર્યા રાય બચ્ચન

  aishwarya7

  આ ફંકશનમાં એશ્વર્યા ઈમોશનલ થઇ ગઈ હતી. તેણે ગુરુના પગે પડી આશીર્વાદ પણ લીધા હતા. એશ્વર્યાની ડાન્સિંગ ગુરુ લતા સુરેન્દ્રએ આ અવસર પર ઈચ્છા વ્યક્ત કરી કે, તેઓ પણ એશ્વર્યાને ડાંસ શીખવે. આગળ જુઓ વધુ ફોટા..

  ઐશ્વર્યા રાય બચ્ચન

  aishwarya8

  ઐશ્વર્યા રાય બચ્ચન

  aishwarya9

  ઐશ્વર્યા રાય બચ્ચન

  aishwarya10

  ઐશ્વર્યા રાય બચ્ચન

  aishwarya11

  ઐશ્વર્યા રાય બચ્ચન

  aishwarya12

  ઐશ્વર્યા રાય બચ્ચન

  aishwarya13

  ઐશ્વર્યા રાય બચ્ચન

  aishwarya14

  ઐશ્વર્યા રાય બચ્ચન

  aishwarya15

  The post એવું તો શું થયું કે Aishwarya થઇ ગઈ ઈમોશનલ! appeared first on Vishva Gujarat.


  0 0

  deepika5

  દીપિકા પાદુકોણ

  deepika1

  એક્ટ્રેસ દીપિકા પાદુકોણને ફર્સ્ટ ટાઈમ દુનિયાની સૌથી સેક્સી એશિયન મહિલા તરીકે પસંદ કરવામાં આવી છે. દીપિકાએ ચાર વખત વિજેતા રહી ચૂકેલ પ્રિયંકા ચોપડાને પાછળ છોડી આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ વાર્ષિક યાદીને બ્રિટનના ન્યૂઝપેપર 'ઇસ્ટર્ન આઈ' એ પ્રકાશિત કરી છે.

  દીપિકા પાદુકોણ

  deepika2

  ફિલ્મ 'ટ્રિપલ એક્સ: રિટર્ન ઓફ જેન્ડર કેજ' માં વિન ડીઝલની સાથે હોલિવુડમાં એન્ટ્રી કરી રહેલ દીપિકાએ તેના નિવેદનમાં કહ્યું કે, તેનાથી મારા ચહેરા પર મુસ્કાન આવી છે, પરંતુ અલગ-અલગ લોકો માટે સેક્સીનો અર્થ પણ અલગ હોય છે. દીપિકાએ કહ્યું કે, મારા માટે સેક્સી શબ્દ એ માત્ર શારીરિક નથી પરંતુ તેની સાથે મારી આત્મા, માસૂમિયત અને સૌમ્યતા પણ જોડાયેલી છે.

  દીપિકા પાદુકોણ

  deepika3

  વર્ષ ૨૦૧૬ ની સેક્સી મહિલા પસંદ કરવા માટે દુનિયાભરના લાખો લોકોએ વોટ કર્યો. પ્રિયંકા ચોપડા બીજા સ્થાન પર રહી છે. આ યાદીમાં નિયા શર્મા ત્રીજા અને આલિયા ભટ્ટ પાંચમાં સ્થાન પર છે.

  દીપિકા પાદુકોણ

  deepika4

  ટોપ ૧૦ માં સામેલ અન્ય કલાકાર સનાયા ઈરાની (છઠ્ઠા), કેટરિના કૈફ (સાતમા), સોનમ કપૂર (આઠમા), માહિરા ખાન (નવમાં) અને ગૌહર ખાન (દસમાં) સ્થાન પર છે. બિઝનેશમેન મુકેશ અંબાણીની પત્ની 53 વર્ષની નીતા અંબાણી સંપાદકની પસંદના રૂપમાં છેલ્લા 13 વર્ષોમાં સામેલ થનાર પ્રથમ મહિલા છે. તેમને 32 મુ સ્થાન મળ્યું છે.

   

  The post પ્રિયંકાને પછાડી Deepika બની એશિયાની સૌથી સેક્સી મહિલા appeared first on Vishva Gujarat.


older | 1 | .... | 98 | 99 | (Page 100) | 101 | 102 | .... | 200 | newer