Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

ટેલીવિઝનની દુનિયામાં થઇ શકે છે Shah Rukh Khan ની વાપસી, સલમાનને આપશે ટક્કર!

$
0
0

srk

શાહરૂખના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. આ ગુડ ન્યૂઝ ફિલ્મી દુનિયા તરફથી નહિ પરંતુ નાના પડદા તરફથી છે. બહુ જલ્દી શાહરૂખ નાના પડદા પર વાપસી કરવાના છે. શાહરૂખના ફેંસ જેટલી તેમની ફિલ્મો પસંદ કરે છે તેના કરતા પણ વધારે તેમને નાના પડદા પર જોવાનું પસંદ કરે છે.

તેની પહેલા પણ શાહરૂખ 'બિગબોસ' અને 'ક્યાં આપ પાંચવી પાસ હે' ને હોસ્ટ કરી ચૂક્યા છે. આ વખતે શાહરૂખ 'સ્ટાર' ની સાથે એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને તેના દ્ધારા નાના પડદા પર તેઓ વાપસી કરશે.

જો કે, 'સ્ટાર' આ વિશે ચર્ચા કરવાથી બચી રહ્યું છે પરંતુ આ શો નોન-ફિક્શન હશે. શો પ્રોડક્શન હાઉસ 'ફ્રીમેન્ટલ' હેઠળ બનાવવામાં આવી રહ્યો છે. શાહરૂખ અને તેમની ટીમ ૯ ડિસેમ્બરે ૨૦૧૬ ના રોજ તેનો ફર્સ્ટ પ્રોમો શૂટ કરવાની છે. આ પ્રોમો યશરાજ સ્ટુડીયોમાં શૂટ કરવામાં આવી રહ્યો છે.

The post ટેલીવિઝનની દુનિયામાં થઇ શકે છે Shah Rukh Khan ની વાપસી, સલમાનને આપશે ટક્કર! appeared first on Vishva Gujarat.


ફર્સ્ટ બર્થડે પર Rani Mukerji એ લખ્યો પુત્રી આદિરાના નામે પત્ર

$
0
0

rani

આદિત્ય ચોપડા અને રાણી મુખર્જીની પુત્રી આદિરા

Cute Pics of Rani Mukherji and Aditya Chopra Daughter Adira

બોલિવુડ અભિનેત્રી રાણી મુખર્જીની પુત્રી આદિરા આજે એક વર્ષની થઇ ગઈ છે. આ અવસર પર રાણીએ તેની પુત્રીની એક ઝલક ફેંસને બતાવી છે અને તેની સાથે તેની પુત્રી માટે એક પત્ર પણ લખ્યો છે.

આદિત્ય ચોપડા અને રાણી મુખર્જીની પુત્રી આદિરા

Cute Pics of Rani Mukherji and Aditya Chopra Daughter Adira

રાણી મુખર્જીએ પત્રમાં લખ્યું છે કે, હું મારી પુત્રી આદિરાને વધારે પ્રેમ કરું છું. આદિરા આવવાથી મારી લાઈફ બદલાઈ ગઈ છે. મને આશા છે કે, હું આદિરાને કોઈ ડર વગર, બહાદુરી અને અનુશાસનમાં સારી રીતે ઉછેરી શકીશ. મને તેની પર હંમેશા ગર્વ રહેશે.

આદિત્ય ચોપડા અને રાણી મુખર્જીની પુત્રી આદિરા

Cute Pics of Rani Mukherji and Aditya Chopra Daughter Adira

રાણી મુખર્જીએ કહ્યું કે, એવું લાગે છે આદિરાએ મને માતાના રૂપમાં એક નવો જન્મ આપ્યો છે. હું રાત્રે સૂઈ પણ શકતી નથી. હું દિવસે પણ સૂઈ શકતી નથી. હું તે લાખો માતાઓ વિશે વિચારવા લાગુ છું જેના બાળકો છે. શું તેમની સાથે પણ શું તેવું જ થાય છે. મને નથી ખબર કે મારા જીવનના આ પડાવ પર કોઈ મને સમજી શકે છે કે નહિ. પરંતુ હું મારું જીવન જીવી રહી છું.

આદિત્ય ચોપડા અને રાણી મુખર્જીની પુત્રી આદિરા

Cute Pics of Rani Mukherji and Aditya Chopra Daughter Adira

ઉલ્લેખનીય છે કે, આદિત્ય ચોપડા અને રાણી મુખર્જીની પુત્રી આદિરાનો આજે બર્થ ડે છે અને આજે તે એક વર્ષની થઇ ગઈ છે. તેવામાં આજે આદિત્ય ચોપડાના પ્રોડક્શનની ફિલ્મ બેફિકરે રિલીઝ થઇ છે.

આદિત્ય ચોપડા અને રાણી મુખર્જીની પુત્રી આદિરા

Cute Pics of Rani Mukherji and Aditya Chopra Daughter Adira

રાનીએ ૯ ડિસેમ્બરના રોજ પુત્રી આદીરાને જન્મ આપ્યો હતો. પરંતુ ત્યારબાદ રાની મુખર્જી પોતાની પુત્રીને લઈને લાઈમલાઈટથી દૂર ચાલી ગઈ હતી.

આદિત્ય ચોપડા અને રાણી મુખર્જીની પુત્રી આદિરા

rani123

રાની મુખર્જીએ ૨૧ એપ્રિલ ૨૦૧૪નાં રોજ આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદથી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી દૂર ચાલી ગઈ હતી. બોલીવુડની પાર્ટીઓમાં તેમની હાજરી ઓછી રહી હતી. પરંતુ એવું લાગે છે કે, બોલીવુડની આ મર્દાની હવે પાછી ફરી છે.

 

 

 

The post ફર્સ્ટ બર્થડે પર Rani Mukerji એ લખ્યો પુત્રી આદિરાના નામે પત્ર appeared first on Vishva Gujarat.

Kareena Kapoor ની પાર્ટીમાં જોવા મળી સલમાનની ભાભી, આ એક્ટ્રેસ પણ આવી નજર

$
0
0

kareena123

કરીના કપૂર

kareena

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ડિસેમ્બરમાં મમ્મી બનવાની છે. કરીના અત્યારે તેનો પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. આ જ કારણ છે કે, ડિલીવરી પહેલા તે ઘણા ફોટોશૂટમાં નજર આવી ચૂકી છે. કરીના મમ્મી બનવાની ખુશીમાં અવારનવાર પાર્ટી કરી રહી છે.

કરીના કપૂર

kareena1

કરીનાની પાર્ટીમાં સલમાનની ભાભી મલાઈકા પણ પહોચી હતી. કરીના ઘણીવાર મલાઈકા અરોડા ને અમૃતા અરોડાની સાથે પાર્ટી કરતા જોવા મળે છે પરંતુ ગઈકાલે આ બંને અભિનેત્રીઓ કરીનાના ઘરે તેને મળવા પહોચી હતી.

કરીના કપૂર

kareena2

કરીના કપૂર જ્યારથી પ્રેગ્નન્ટ છે તે સતત ચર્ચામાં છે. કરીના કપૂરના બેબી બંપથી લઈને કરીના કપૂર શું પહેરે છે, તેની સ્ટાઈલ, તેની ફિલ્મ દરેક વસ્તુ ચર્ચામાં રહે છે. કરીના કપૂર પ્રેગ્નન્ટ છે અને દિવસેને દિવસે તેની સુંદરતામાં વધારો થઇ રહ્યો છે.

કરીના કપૂર

kareena3

કરીના કપૂર વિશે કહેવામાં આવે છે કે, તે રિયલ લાઈફમાં કોઈ બાળકથી કામ નથી. તેને જે મન કરે તે કરી રહી છે.જો કે, મેરેજ પછી કરીના કપૂર ઘણી બદલાઈ ગઈ છે અને આ વાત તો તે પોતે પણ માને છે.

કરીના કપૂર

kareena4

સૈફ અલી ખાન સાથે મેરેજ પછી હવે કરીના કપૂર ખાનની પ્રેગ્નન્સીના ન્યુઝ સામે આવી રહ્યા છે કે હવે તે બહુ જલ્દી ખુશખબરી આપશે તો તે સમયે કરીના જ્યાં પણ જાય છે હજારો નજર તેની સામે જોવે છે. આ વધી વાતોથી પરેશાન થઈને કરીનાએ ઇન્ડીયામાં ડિલીવરી નાં કરાવવાનો નિર્ણય કર્યો છે.

કરીના કપૂર

kareena5

પ્રાપ્ત માહિતી મુજબ ૨૦ ડિસેમ્બરે કરીના કપૂરની ડિલીવરી લંડનમાં થશે. કરીના આ વાતથી પરેશાન છે કે, તેની પ્રેગ્નન્સી રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. લંડનમાં ડિલીવરી કરાવવાની સલાહ શર્મિલા ટાગોરે આપી છે. કોઈ વાત નહિ, ડિલીવરી ભલે ઇન્ડિયામાં હોય કે યુકેમાં, કરીનાના ફેંસ તો એવું જ ઈચ્છે છે કે કરીના અને બેબી બંને સ્વસ્થ રહે.

કરીના કપૂર

kareena6

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અત્યારે પ્રેગ્નન્સીના લાસ્ટ તબક્કામાં છે. તેમ છતાં તે પોતાને વ્યસ્ત રાખે છે. બોલિવુડ પાર્ટીમાં સામેલ થવાનું લઈને મેગેઝીન માટે ફોટોશૂટ કરાવવું. દરેક કામ કરીના મિસ કરી રહી નથી. તેની સુંદરતામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે.

કરીના કપૂર

kareena7

કરીના કપૂર ખાન ઘણી મહિલાઓ માટે મિસાલ બની રહી છે. તાજેતરમાં કરીના કપૂરે એચટી બ્રાંડ માટે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોશૂટ કરાવ્યું છે.

કરીના કપૂર

kareena8

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

કરીના કપૂર

kareena9ઉલ્લેખનીય છે કે, કરીના તેના ફર્સ્ટ બાળકને જન્મ આપવાની છે. પતિ સૈફ અને તેમનો પરિવાર આ બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ પટૌડી ખાનદાનના નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છે.

કરીના કપૂર

kareena10

તમને જણાવી દઈએ કે, પ્રેગ્નન્ટ કરીના હવે પ્રેગા ન્યૂઝની નવી બ્રાંડ એમ્બેસેડર બની ગઈ છે અને હવે તે તેનો પ્રચાર કરતી નજર આવશે. થોડા દિવસ પહેલા જ પ્રેગા ન્યૂઝે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર તેની ઘોષણા કરી હતી.

The post Kareena Kapoor ની પાર્ટીમાં જોવા મળી સલમાનની ભાભી, આ એક્ટ્રેસ પણ આવી નજર appeared first on Vishva Gujarat.

Game of Thrones ની એક્ટ્રેસ Maisie Williams નો ટોપલેસ ફોટો લીક

$
0
0

maisie-williams

Game of Thrones ની એક્ટ્રેસ Maisie Williams નો ટોપલેસ ફોટ સોશીયલ મીડિયા પર વાયરલ થયો છે.તેનો ઓનલાઈન ફોટો લીક થતાં લોકોમાં ઉત્સુકતા વધી છે. Maisie Williams એ આ ફોટાને ફેસબુકના માધ્યમથી આંતરિક વર્તુળમાં જ મર્યાદિત રાખવા માંગતી હતી.

Game of Thrones ની એક્ટ્રેસ Maisie Williams નો ટોપલેસ ફોટો લીક

maisie-williams-01

આ ફોટામાં ૧૯ વર્ષીય Maisie Williams એ ટોપલેસ ફોટામાં માત્ર બેક ભાગ દેખાય છે. જેમાં બીજી મિત્ર પણ જોવા મળે છે.

Game of Thrones ની એક્ટ્રેસ Maisie Williams નો ટોપલેસ ફોટો લીક

maisie-williams-04

Maisie Williams ના પ્રતિનિધિએ જણાવ્યું જે આ ફોટો રીયલ છે અને તેમના ખાનગી એકાઉન્ટમાંથી લેવામાં આવ્યો છે. આ ફોટામાં એવી કોઈ સામગ્રી નથી જેનાથી ચિંતા ઉદભવે કારણ કે આ ફોટા તેમની મિત્ર સાથે જાપાનના સ્પામાં લીધેલો છે.

Game of Thrones ની એક્ટ્રેસ Maisie Williams નો ટોપલેસ ફોટો લીક

maisie-williams-02

The post Game of Thrones ની એક્ટ્રેસ Maisie Williams નો ટોપલેસ ફોટો લીક appeared first on Vishva Gujarat.

Breaking News!!! હવે ફિલ્મ ‘પદ્માવતી’માં નજર આવશે Aishwarya Rai Bachchan

$
0
0

ash

સંજય લીલા ભણસાલીની ફિલ્મ વધારે ભવ્ય અને શાનદાર હોય છે. તેમની અપકમિંગ ફિલ્મ પદ્માવતી આ વર્ષથી સૌથી ચર્ચિત ફિલ્મમાંથી એક રહી છે. દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર જેવા મોટા સ્ટાર્સ આ ફિલ્મનો ભાગ બની રહ્યા છે. તાજતેરના ન્યૂઝ મુજબ, ભણસાલીએ પોતાના આ પીરિયડ ડ્રામા ફિલ્મમાં એક નવો તડકો લગાવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બોલિવુડની ઓલ ટાઈમ ફેવરેટ દિવા એશ્વર્યા રાય બચ્ચન 'એ દિલ હે મુશ્કિલ' ની સફળતા પછી ફરીથી આ ફિલ્મમાં સ્પેશિયલ રોલ પ્લે કરવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, સંજય લીલા ભણસાલી અને એશ્વર્યા સાથે કામ કરવા માંગે છે. બહુ જલ્દી આ ફિલ્મનું શૂટિંગ શરુ થશે જેનું રિહર્સલ સનબર્ન સ્ટુડિયોમાં કરવામાં આવશે.

સંજય લીલા ભણસાલીની ફર્સ્ટ ફિલ્મ 'દેવદાસ' અને 'બાજીરાવ મસ્તાની' જેમ આ ફિલ્મમાં દીપિકા અને એશ્વર્યાની જુગલબંદી જોવા મળશે નહિ. આ ફિલ્મની સ્ટોરી સંપૂર્ણ રીતે અલગ રાખવામાં આવી છે. સંજય અને એશ્વર્યા ફિલ્મ 'ગુજારિશ' માં સાથે કામ કરી ચૂક્યા છે. 'પદ્માવતી' વર્ષ ૨૦૧૭ માં નવેમ્બરમાં રિલીઝ થશે.

રિપોર્ટ્સ મુજબ, શાહિદ કપૂર ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' માં નજર આવશે. શાહિદ કપૂર આ મુવીમાં દીપિકા પાદુકોણના પતિના રૂપમાં જોવા મળી શકે છે. આ પ્રથમ વખત હશે કે, શાહિદ સંજય લીલા ભણસાલી અને દીપિકાની સાથે કામ કરશે. આ ફિલ્મમાં રણવીર સિંહ પહેલાથી જ મેઈન રોલ માટે ફાઈનલ થઈ ચૂક્યા છે. આ રણવીર અને દીપિકાની એક સાથે ત્રીજી ફિલ્મ હશે. તેની પહેલા બંને વર્ષ ૨૦૧૩માં 'ગોલીયો કી રાસલીલા અને ૨૦૧૫ ની હીટ ફિલ્મ 'બાજીરાવ-મસ્તાની' માં નજર આવી ચૂક્યા છે.

The post Breaking News!!! હવે ફિલ્મ ‘પદ્માવતી’ માં નજર આવશે Aishwarya Rai Bachchan appeared first on Vishva Gujarat.

Poonam Pandey એ આ તસ્વીર પોસ્ટ કરી ચાહકોને કર્યો મોટો સવાલ

$
0
0

poonam-pandey-asks-followers-important-advice88

પુનમ પાંડેએ આ તસ્વીર પોસ્ટ કરી ચાહકોને કર્યો મોટો સવાલ

poonam-pandey-asks-followers-important-advice-1

અત્યારના દિવસોમાં Poonam Pandey માલદીવમાં હોલીડે એન્જોય કરી છે. આ દરમિયાન તેમણે આ તસ્વીર પોસ્ટ કરી પોતાના ફોલોઅર્સને પૂછ્યું છે કે, શું તમને પોતાના હેરકટ કરાવવા જોઈએ અથવા વધારવા જોઈએ? હવે તમે જ પુનમ પાંડેની મુશ્કેલીનો હલ લાવવા તેમની મદદ કરો. કેમકે હેરની લંબાઈ સાચે જ છોકરીઓ માટે એક મોટો સવાલ હોય છે.

બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડે

poonam-pandey-asks-followers-important-advice-2

ઉલ્લેખનીય છે કે, મોડલ અને એક્ટર્સ પુનમ પાંડે ૧૧ માર્ચ, ૧૯૯૧ ના રોજ દિલ્હીમાં જન્મેલી છે.

બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડે

poonam-pandey-asks-followers-important-advice-3

તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે ગ્લેડરેગ્સ ૨૦૧૦માં ટોપ ૮ પ્રતિયોગીમાં એક હતી. ૨૦૧૧ માં તેમણે ૨૯ કૅલેન્ડર્સના માટે ફોટોશૂટ કરાવ્યું હતું. તે ૨૦૧૧માં કિંગફિશર કેલેન્ડરમાં પોતાની અદાઓ દેખાડી ચુકી છે.

બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડે

poonam-pandey-asks-followers-important-advice-4

પુનમ પાંડે ત્યારે લાઇમલાઇટમાં ત્યારે આવી જયારે ૨૦૧૧ માં ક્રિકેટ વર્લ્ડ કપના દરમિયાન તેમણે કપડા ઉતરવાની વાત કરી હતી. જો કે, પુનમ વારંવાર તેમના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે.

બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડે

poonam-pandey-asks-followers-important-advice-5

તેના સિવાય, પુનમ પાંડેને ‘ટ્વિટર ક્વીન’ પણ કહેવામાં આવે છે. તે પોતાની ગ્લેમરસ ફોટોસ ઘણી વખત ટ્વીટર પર પોસ્ટ કરતી રહે છે.

બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડે

poonam-pandey-asks-followers-important-advice-6

પુનમ બોલીવુડમાં ૨૦૧૩ માં ફિલ્મ ‘નશા’ માં નજર આવી ચુકી છે.

જુઓ આગળની સ્લાઈડરમાં પૂનમ પાંડેના ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડે

poonam-pandey-asks-followers-important-advice-7

બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડે

poonam-pandey-asks-followers-important-advice-8

બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડે

poonam-pandey-asks-followers-important-advice-9

બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડે

poonam-pandey-asks-followers-important-advice-10

The post Poonam Pandey એ આ તસ્વીર પોસ્ટ કરી ચાહકોને કર્યો મોટો સવાલ appeared first on Vishva Gujarat.

ટીવી અભિનેતા સાથે મોરિશિયસમાં એન્જોય કરી રહી છે હોટ Zareen Khan

$
0
0

pics-zareen-khan-is-enjoying-the-beaches-of-mauritius-with-this-tv-hunk89

ટીવી અભિનેતા સાથે મોરિશિયસમાં એન્જોય કરી રહી છે હોટ ઝરીન ખાન

pics-zareen-khan-is-enjoying-the-beaches-of-mauritius-with-this-tv-hunk-1
ટીવી અભિનેતા ગૌતમ રોડે બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. ગૌતમ રોડે ફિલ્મ ‘અક્સર ૨’ થી બોલીવુડમાં પોતાની શરૂઆત કરવા જઈ રહ્યા છે.

ટીવી અભિનેતા સાથે મોરિશિયસમાં એન્જોય કરી રહી છે હોટ ઝરીન ખાન

pics-zareen-khan-is-enjoying-the-beaches-of-mauritius-with-this-tv-hunk-2

આ ફિલ્મમાં ગૌતમ રોડેના અપોઝીટ હોટ બોલીવુડ અભિનેત્રી Zareen Khan હશે.

ટીવી અભિનેતા સાથે મોરિશિયસમાં એન્જોય કરી રહી છે હોટ ઝરીન ખાન

pics-zareen-khan-is-enjoying-the-beaches-of-mauritius-with-this-tv-hunk-3

બંને આ દિવસોમાં મોરિશિયસમાં પોતાની શુટિંગ કરી રહ્યા છે.

ટીવી અભિનેતા સાથે મોરિશિયસમાં એન્જોય કરી રહી છે હોટ ઝરીન ખાન

pics-zareen-khan-is-enjoying-the-beaches-of-mauritius-with-this-tv-hunk-4

ફિલ્મની શુટિંગ દરમિયાન ઝરીન ખાન મોરિશિયસના બીચ પર ખુબ જ એન્જોય કરી રહી છે.

ટીવી અભિનેતા સાથે મોરિશિયસમાં એન્જોય કરી રહી છે હોટ ઝરીન ખાન

pics-zareen-khan-is-enjoying-the-beaches-of-mauritius-with-this-tv-hunk-5

જ્યાં ઝરીન ખાનને ત્યાંના લોકલ ફૂડ (સ્થાનીય જમવાનું), બીચના કિનારે ફરવું ઘણું પસંદ આવી રહ્યું છે.

ટીવી અભિનેતા સાથે મોરિશિયસમાં એન્જોય કરી રહી છે હોટ ઝરીન ખાન

pics-zareen-khan-is-enjoying-the-beaches-of-mauritius-with-this-tv-hunk-6

થોડા દિવસોમાં વીતેલા સ્ક્રીન એવોર્ડ્સમાં ઝરીન ખાન સુપરસ્ટાર સલમાન ખાનના ઘણા ગીતો પર પર્ફોમન્સ કરતી જોવા મળી હતી.

The post ટીવી અભિનેતા સાથે મોરિશિયસમાં એન્જોય કરી રહી છે હોટ Zareen Khan appeared first on Vishva Gujarat.

‘The Kapil Sharma Show’માં કંઇક આ રીતે સેલિબ્રેટ કરવામાં આવ્યો અલીનો બર્થડે

$
0
0

kapil

ધ કપિલ શર્મા શો

kapil1

ધ કપિલ શર્માનો શો એક ફેમસ કોમેડી શો છે. શો પર આવનારા સેલેબ્સ પણ તેમના પરિવારનો ભાગ બની જાય છે. ક્યારેક તેઓ સેટ્સ પર મેરેજ કરે છે, ક્યારેક રાખડી બાંધે છે અને ક્યારેક સાથે બર્થ ડે સેલિબ્રેટ કરતા જોવા મળે છે. આવું જ કંઇક કપિલની નાનીનો રોલ પ્લે કરનાર અલી અસગરની સાથે પણ થયું છે.

ધ કપિલ શર્મા શો

kapil2

સેટ પર તેના માટે કેક લાવવામાં આવી જે તેમના માટે એક સરપ્રાઈઝ હતી. અલીએ સની દેઓલ, બોબી દેઓલ, નવજોત સિંહ સિદ્ધુ અને કપિલ શર્માની સાથે કેક કાપ્યો હતો.

ધ કપિલ શર્મા શો

kapil3

શ્રેયસ તલપડેની ડિરેકટ કરેલ ફર્સ્ટ ફિલ્મમાં સની અને બોબી દેઓલ નજર આવશે. આ પોસ્ટર બોય્ઝની રીમેક છે. કેક કાપ્યા પછી બધાએ અલીના ચહેરા પર કેક લગાવી હતી.

ધ કપિલ શર્મા શો

kapil4

અલી અસગરે તે દરમિયાન જણાવ્યું કે, હું સની દેઓલનો બહુ મોટો ફેન છું. ઇન્ડસ્ટ્રીમાં થોડા જ એક્ટર્સ છે, જે સની પાજીની જેમ ક્લાસી, રોયલ અને ડીગ્નીફાઈન્ડ છે.

ધ કપિલ શર્મા શો

kapil5

અલીએ કહ્યું કે, તેમણે કોલેજના દિવસોમાં સની દેઓલની બધી જ ફિલ્મો જોઈ છે. ભલે પછી તે અર્જુન હોય, ડકૈત હોય કે બેતાબ. તે બહુ સારા એક્ટર છે અને એક સારા વ્યક્તિ પણ છે. આગળ જુઓ વધુ ફોટા...

ધ કપિલ શર્મા શો

kapil6

ધ કપિલ શર્મા શો

kapil7

The post ‘The Kapil Sharma Show’ માં કંઇક આ રીતે સેલિબ્રેટ કરવામાં આવ્યો અલીનો બર્થડે appeared first on Vishva Gujarat.


સિરીયલ ‘Yeh Hai Mohabbatein’પૂર્ણ કર્યા ૧૦૦૦ એપિસોડ

$
0
0

yeh

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein1

ફેમસ શો 'યે હે મોહબ્બતે' ના ૧૦૦૦ એપિસોડ પૂર્ણ થઇ ગયા છે. આ અવસર પર કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ સેલિબ્રેશનના મૂડમાં જોવા મળ્યા હતા. સેટ પરજ એક નાની કેક કટિંગ સેરેમની રાખવામાં આવી હતી. ત્યારબાદ સિરીયલની ટીમ ડાંસ કરતા જોવા મળી હતી.

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein2

તે દમિયાન દિવ્યાંકા ત્રિપાઠી, અનિતા હસનંદાની, અદિતિ ભાટિયા અને અલી ગોની ભાગડા કરતા નજર આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ૨૦૧૩ માં શરુ થયેલ આ શો માં દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલ લીડ રોલમાં છે.

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein3

ઉલ્લેખનીય છે કે, સિરીયલ 'યે હે મોહબ્બતે' ની ઈશિતા એટલે કે, દિવ્યાંકા ત્રિપાઠી થોડા સમય પહેલા સિરીયલની સ્ટારકાસ્ટ સાથે ઓસ્ટ્રેલિયામાં એન્જોય કરતી જોવા મળી હતી. પરંતુ દિવ્યાંકા એકલી જ ઓસ્ટ્રેલિયા ટૂર એન્જોય કર્યો હતો. તેની સાથે તેના પતિ વિવેક દહિયા હતા નહિ.

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein4

વાસ્તવમાં, આખી ટીમ સિરીયલ 'યે હે મોહબ્બતે' નો એક ખાસ એપિસોડ શૂટ કરવા પહોચી હતી. ભલ્લા ફેમિલીના મેન મેમ્બર્સ રમણ, ઈશિતા, રુહી, શગુન અને શો ના પ્રોડ્યુસર સહિત બધા ઓસ્ટ્રેલીયા પહોચ્યા હતા.

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein5

શો માં એક લિપ આવવાનો છે. જેના માટે ટીમ આઉટડોર શૂટ માટે નીકળી ગઈ છે. આ લિપ દ્ધારા ભલ્લા ફેમિલીમાં કેટલાક નવા ટ્વિસ્ટ આવવાના છે. સામાન્ય રીતે શો માં તો દિવ્યાંકા પારંપરિક કપડામાં જોવા મળે છે પરંતુ પરદેશમાં જતા જ મેડમે પોતાનો વોર્ડરોબ ચેન્જ કરી લીધો હતો. આગળ જુઓ વધુ ફોટા...

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein6

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein7

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein8

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein9

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein10

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein11

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein12

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein13

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein14

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein15

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein16

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein17

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein18

The post સિરીયલ ‘Yeh Hai Mohabbatein’ પૂર્ણ કર્યા ૧૦૦૦ એપિસોડ appeared first on Vishva Gujarat.

ઘણી ફન લવિંગ છે Sonakshi Sinha, આ ફોટા છે તેના પુરાવા

$
0
0

sonakshi

સોનાક્ષી સિન્હા

sonakshi1

સોનાક્ષી સિન્હાને એમ જ બોલિવુડની 'દબંગ' ગર્લ કેહવામાં આવતી નથી, તે રિયલ લાઈફમાં પણ દબંગની રીતે જીવનની મજા લે છે. તાજેતરમાં તે ઓસ્ટ્રેલિયામાં હતી અને ત્યાં તે તેની બેસ્ટ ફ્રેન્ડ સાક્ષી મેહરા સાથે ખૂબ મસ્તી કરી હતી.

સોનાક્ષી સિન્હા

sonakshi2

સાક્ષી એક સ્ટાઇલિશ છે અને સિડનીમાં રહે છે. સોનાક્ષીએ ઓસ્ટ્રેલિયામાંથી ઘણા ફોટા શેર કર્યા છે. જેના દ્ધારા તમને ખબર પડશે કે, સોનાક્ષી કેટલી ફન લવિંગ છે.

સોનાક્ષી સિન્હા

sonakshi3

સોનાક્ષીને પ્રકૃતિથી ખાસ લગાવ છે, ઓસ્ટ્રેલિયાની લોકલ સાઈટ્સનો નજારો લેવાનું તે ભૂલી નથી. આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ સોનાક્ષી ઓસ્ટ્રેલિયામાં વેકેશન એન્જોય કરતા નજર આવી હતી, ત્યારે તેણે સ્કુબા ડાઈવિંગનો આનંદ પણ માણ્યો હતો.

સોનાક્ષી સિન્હા

sonakshi5

સોનાક્ષી તાજતેરમાં જ્હોન અબ્રાહમની સાથે એક્શનથી ભરપૂર ફિલ્મ 'ફોર્સ ૨' માં નજર આવી હતી. તેમાં તે જ્હોન અબ્રાહમને એકશનમાં ટક્કર આપતા જોવા મળી હતી.

સોનાક્ષી સિન્હા

sonakshi6

જો કે, 'ફોર્સ ૨' થી પહેલા આવેલ ફિલ્મ 'અકીરા' માં પોતાના એક્શન અવતારથી સોનાક્ષી પહેલાથી જ દર્શકોને ચોંકાવી ઉઠી હતી. આ ફિલ્મમાં તેની ખૂબ પ્રશંસા થઇ હતી.

સોનાક્ષી સિન્હા

sonakshi7

The post ઘણી ફન લવિંગ છે Sonakshi Sinha, આ ફોટા છે તેના પુરાવા appeared first on Vishva Gujarat.

.. તો આ દિવસે મેરેજ કરશે એક્સ બિગ બોસ કન્ટેસ્ટંટ Aman Verma

$
0
0

aman

અમન વર્મા

aman1

ટીવી એક્ટર અને એક્સ બિગ બોસ કન્ટેસ્ટંટ અમન વર્મા અને વંદના લાલવાણીના મેરેજ ૧૪ ડિસેમ્બરે છે. બંને પહેલા ૨૦ એપ્રિલે લગ્નગ્રંથીથી જોડાવાના હતા પરંતુ એક દુર્ઘટનામાં અમનના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. આ કારણે મેરેજ પોસ્ટપોન્ડ કરવામાં આવ્યા હતા.

અમન વર્મા

aman2

અમને જણાવ્યું કે, મેરેજ એક સાદા સમારોહની જેમ થશે. બહુ ઓછા લોકો બંનેના રિલેશન વિશે જાણે છે. જ્યારે અમને ટ્વીટર પર સગાઈનો ફોટો શેર કર્યો, ત્યારે તેમને આ વિશે ખબર પડી.

અમન વર્મા

aman3

અમને જણાવ્યું કે, ૧૩ ડિસેમ્બરે મુંબઈ સ્થિત આવાસ પર મહેંદી અને સંગીતનું ફંક્શન કરવામાં આવશે. જ્યારે ૧૪ ડિસેમ્બરે મેરેજ અને રિસેપ્શનની ઇવેન્ટ હશે.

અમન વર્મા

aman4

અમન અને વંદનાએ વર્ષ ૨૦૧૫ માં ૧૪ ડિસેમ્બરે સગાઈ કરી હતી. સગાઈ દિલ્હીમાં અમનના ઘર પર થઇ હતી, જ્યાં માત્ર અમન અને વંદનાના નજીકના સંબંધી અને ફેમિલી મેમ્બર્સ હાજર હતા.

અમન વર્મા

aman5

વંદના લાલવાની ટીવી એક્ટ્રેસ છે. વંદના CID, ડોલી સજા કે રખના, અદાલત અને ક્રાઈમ પેટ્રોલ જેવી સીરીયલ્સ કામ કરી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા...

અમન વર્મા

aman6

અમન વર્મા

aman7

The post .. તો આ દિવસે મેરેજ કરશે એક્સ બિગ બોસ કન્ટેસ્ટંટ Aman Verma appeared first on Vishva Gujarat.

પોતાની સગાઈને લઈને Rakhi Sawant એ આપ્યું કોન્ટ્રોવર્શિયલ નિવેદન

$
0
0

rakhi123

રાખી સાવંત

rakhi

રાખી સાવંતે પોતાની સગાઈને લઈને મોટો ખુલાસો કર્યો છે. રાખીએ થોડા વર્ષો પહેલા એક ટીવી ચેનલ પર પોતાનો સ્વયંવર રચ્યો હતો. ત્યારબાદ તેણે ઈલેશ પારુજનવાલા સાથે સગાઈ કરી હતી.

રાખી સાવંત

rakhi1

પોતાની હરકતોથી હંમેશા ચર્ચામાં રહેનાર રાખી સાવંતે પોતાની સગાઈને લઈને એક અન્ય કોન્ટ્રોવર્શિયલ નિવેદન આપ્યું છે. રાખીએ સાત વર્ષ પહેલા એક રિયાલીટી શો 'રાખી કા સ્વયંવર' માં એનઆરઆઈ ઈલેશ પારુજનવાલાએ સગાઈ કરી હતી.

રાખી સાવંત

rakhi2

આ શો માં ઘણા પ્રતિભાગીઓએ રાખીનું દિલ જીતવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ રાખીએ ઈલેશને તેના જીવનસાથી તરીકે પસંદ કરી તેની સાથે સગાઈ કરી હતી. પરંતુ બીજા અન્ય કારણ જણાવી રાખીએ તેની સાથે મેરેજ કર્યા હતા નહિ.

રાખી સાવંત

rakhi3

રાખીએ હવે આ વાતને લઈને ખુલાસો કર્યો છે કે, તેણે ઈલેશ સાથે સગાઈ માત્ર પૈસા માટે કરી હતી. રાખીએ આગળ કહ્યું કે, મીડિયાની તરફથી બનાવવામાં આવેલ તેની છબીના કારણે તેને સારા રિશ્તા મેરેજ માટે મળતા હતા નહિ.

રાખી સાવંત

rakhi4

રાખીએ કહ્યું કે, તે ક્યારેય પણ એક સ્ટ્રગલર સાથે મેરેજ કરશે નહિ. તે એવા વ્યક્તિ સાથે મેરેજ કરશે જે તેની બધી જરૂરિયાત પૂરી કરે. આગળ જુઓ વધુ ફોટા....

રાખી સાવંત

rakhi6

રાખી સાવંત

rakhi7

રાખી સાવંત

rakhi8

રાખી સાવંત

rakhi9

રાખી સાવંત

rakhi10

રાખી સાવંત

rakhi11

રાખી સાવંત

rakhi12

The post પોતાની સગાઈને લઈને Rakhi Sawant એ આપ્યું કોન્ટ્રોવર્શિયલ નિવેદન appeared first on Vishva Gujarat.

સુપરસ્ટાર Rajinikanth એ મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનને આપ્યો મોટો આંચકો

$
0
0

aamir

બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનને સુપરસ્ટાર રજનીકાંતે બહુ મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં રજનીકાંતે આમિરની દંગલમાં તેમના કિરદારને તામિલમાં ડબ કરવાનો ઇનકાર કરી દીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, રજનીકાંતને ફિલ્મ તો પસંદ આવી પરંતુ તેમણે બહુ પ્રેમથી તેને ડબ કરવાનો ઇનકાર કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં ફિલ્મનું ટાઈટલ સોંગ રિલીઝ થયું છે. આ સોંગની લાઈન 'ભેડ કી હાહાકાર કે બદલે, શેર કી એક દહાડ હે પ્યારે' સાંભળી તમારામાં જોશ આવી જશે અને ફિલ્મ જોવા માટે ઉત્સુક થઇ જશો.

ઉલ્લેખનીય છે કે, આમિર ખાન છેલ્લા ઘણા સમયથી દંગલના શૂટિંગમાં વ્યસ્ત હતા. ફિલ્મમાં આમિરની પત્નીનો રોલ ટીવી અભિનેત્રી સાક્ષી તંવર નજર આવશે. ફિલ્મમાં આમિર એક પિતાના રોલમાં દેખાશે. ફાતિમા શેખ અને સાન્યા મલ્હોત્રાએ આમિરની પુત્રીઓનો રોલ પ્લે કર્યો છે. આમિરની આ ફિલ્મ રેસલિંગ બેઝ છે તો તે સામાન્ય વાત એ છે કે, સલમાનની ફિલ્મ 'સુલતાન' સાથે તેની તુલના થવી નક્કી છે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'દંગલ' હરિયાણાના ફેમસ પહેલવાન મહાવીર ફોગટ અને તેમની રેસલર પુત્રીઓ ગીતા ફોગટ અને બબીતા ફોગટના જીવન પર આધારિત છે. જેમણે ઘણા વિરોધ છતાં પોતાની બંને પુત્રીઓને રેસલિંગના ક્ષેત્રમાં ઉતારી. ફિલ્મમાં આમિર ખાન પહેલવાનની અલગ-અલગ ઉંમરમાં ભૂમિકા ભજવતા દેખાશે. તેના માટે આમિરે ખૂબ મહેનત કરી છે. આમિરનું માનવું છે કે, દંગલ ફિલ્મ રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ઓતપ્રોત છે. તેની સાથે તે ભારતની પુત્રીઓની વાત કરે છે જેની સ્થિતિ ચિંતાજનક છે. આ એવી યુવતીઓની સ્ટોરી છે જેણે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યું હતું.

The post સુપરસ્ટાર Rajinikanth એ મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનને આપ્યો મોટો આંચકો appeared first on Vishva Gujarat.

Photos : ‘અમૃત મંથન’ફેમ ટીવી એક્ટ્રેસ Dimple Jhangiani એ કર્યા મેરેજ

$
0
0

dimple

ટીવી એક્ટ્રેસ ડિમ્પલ

dimple1

'અમૃત મંથન' ફેમ ટીવી એક્ટ્રેસ ડિમ્પલ જાંગિયાનીએ ડાયમંડ મર્ચન્ટ સની અસરાની સાથે ૯ ડિસેમ્બરે લગ્નગ્રંથીથી જોડાઈ છે. ૭ ડિસેમ્બરે તેમની સગાઈ થઇ હતી અને તેના માટે ગ્રાંડ પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી.

ટીવી એક્ટ્રેસ ડિમ્પલ

dimple2

મેરેજ પહેલા પ્રી-વેડિંગ ફોટોશૂટ શૂટ કરાવવાનું ચલણ ઘણું ફેમસ થઈ ગયું છે. વાત જ્યારે સેલેબ્સના ફોટોશૂટની આવે છે તો તે વધારે ફેમસ થઇ જતા હોય છે. તાજેતરમાં ટીવી એક્ટ્રેસ ડિમ્પલ જાંગીયાનીએ સની અસરાની સાથે પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું.

ટીવી એક્ટ્રેસ ડિમ્પલ

dimple3

ફોટોશૂટમાં બંને રોમેન્ટિક પોઝ આપતા સ્ટાઈલીશ લૂકમાં નજર આવ્યા હતા. સની અસરાની ડાયમંડ મર્ચન્ટ છે. બંનેના મેરેજનું રિસેપ્શન ૧૦ ડિસેમ્બરે મુંબઈમાં છે.

ટીવી એક્ટ્રેસ ડિમ્પલ

dimple1

ડિમ્પલે તેની ટેલીવિઝન કારકિર્દીની શરૂઆત સિરીયલ 'કુછ ઇસ તરાહ' થી કરી હતી. આ સિવાય ડિમ્પલે અમૃત મંથન, હમ દોનો હે અલગ અલગ, કિસ દેશ મેં હે મેરા દિલમાં કામ કરી ચૂકી છે. લાસ્ટ ટાઈમ ડિમ્પલને તુમ્હી હો બંધુ સખા તુમ્હી સિરીયલમાં જોવા મળી હતી. આગળ જુઓ વધુ ફોટા....

ટીવી એક્ટ્રેસ ડિમ્પલ

dimple2

ટીવી એક્ટ્રેસ ડિમ્પલ

dimple3

ટીવી એક્ટ્રેસ ડિમ્પલ

dimple4

ટીવી એક્ટ્રેસ ડિમ્પલ

dimple5

ટીવી એક્ટ્રેસ ડિમ્પલ

dimple6

ટીવી એક્ટ્રેસ ડિમ્પલ

dimple7

ટીવી એક્ટ્રેસ ડિમ્પલ

dimple8

The post Photos : ‘અમૃત મંથન’ ફેમ ટીવી એક્ટ્રેસ Dimple Jhangiani એ કર્યા મેરેજ appeared first on Vishva Gujarat.

કૈટરીના કૈફનો માલદીવમાં હોલીડે સમાપ્ત, વાયરલ થયા ફોટોસ

$
0
0

katrina-kaif-maldives-trip-cum-photo-shoot-ends-see-all-the-photos9

કૈટરીના કૈફનો માલદીવમાં હોલીડે સમાપ્ત, વાયરલ થયા ફોટોસ

katrina-kaif-maldives-trip-cum-photo-shoot-ends-see-all-the-photos-1
અત્યાર કોઈ પણ ફિલ્મના કારણે વ્યસ્ત ના હોવાના કારણે કૈટરીના કૈફને બાકીના બધા કામ માટેનો સમય મળી ગયો છે.

કૈટરીના કૈફનો માલદીવમાં હોલીડે સમાપ્ત, વાયરલ થયા ફોટોસ

katrina-kaif-maldives-trip-cum-photo-shoot-ends-see-all-the-photos-2

એવામાં તેમણે બજાર મેગેઝીનના માટે એક ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

કૈટરીના કૈફનો માલદીવમાં હોલીડે સમાપ્ત, વાયરલ થયા ફોટોસ

katrina-kaif-maldives-trip-cum-photo-shoot-ends-see-all-the-photos-3

આ ફોટોશૂટ પ્રખ્યાત માલદીવ બીચમાં કરવામાં આવ્યું છે.

કૈટરીના કૈફનો માલદીવમાં હોલીડે સમાપ્ત, વાયરલ થયા ફોટોસ

katrina-kaif-maldives-trip-cum-photo-shoot-ends-see-all-the-photos-4

કૈટરીના કેફે અંડરવોટર ડ્રાઇવીંગથી લઈને સફેદ ડ્રેસ સુધીની એક-એક તસ્વીરો પોસ્ટ કરી છે.

કૈટરીના કૈફનો માલદીવમાં હોલીડે સમાપ્ત, વાયરલ થયા ફોટોસ

katrina-kaif-maldives-trip-cum-photo-shoot-ends-see-all-the-photos-5

આમ તો કૈટરીના કેફનું આ ફોટોશૂટ અને હોલીડે સમાપ્ત થઈ ગયું પરંતુ તેમણે શાનદાર ફોટોસ ચાહકોને દીવાના કરી દીધા છે.

કૈટરીના કૈફનો માલદીવમાં હોલીડે સમાપ્ત, વાયરલ થયા ફોટોસ

katrina-kaif-maldives-trip-cum-photo-shoot-ends-see-all-the-photos-6

ઉલ્લેખનીય છે કે, બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. એમાંથી એક અભિનેત્રી Katrina Kaif પણ છે. લંડનમાં મોટી થયેલી કેટરીનાના પિતા કાશ્મીરી અને માતા બ્રિટીશની હતી. મોડલિંગમાં પોતાનો હાથ અજમાવ્યા બાદ તેને બોલીવુડમાં કારકિર્દી શરુ કરી હતી. કેટરીનાએ ૧૪ વર્ષની ઉમરમાં જ ઘરેણાની એક કંપની માટે મોડલિંગ કર્યું હતું.

કૈટરીના કૈફનો માલદીવમાં હોલીડે સમાપ્ત, વાયરલ થયા ફોટોસ

katrina-kaif-maldives-trip-cum-photo-shoot-ends-see-all-the-photos-7

લંડનના એક ફિલ્મકાર કૈઝાદ ગુસ્તાદએ કેટરીનાને એક ફેશન શોમાં જોઈ અને પછી તેમણે ૨૦૦૩માં પોતાની ફિલ્મ 'બુમ' માટે તેની પસંદગી કરવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર સફળ નીવડી નહિ. આ સમયગાળા દરમિયાન એને મોડલિંગની ઘણી ઓફર આવવા લાગી જેનાથી કેટરીનાએ પોતાની ઓળખાણ બનાવી પરંતુ નિર્માતાઓ એને ફિલ્મમાં લેતા ગભરાતા હતા કારણકે કેટરીનાને હિન્દી બોલતા આવડતું નહોતું. પરંતુ લોકો કહે છે ને કિસ્મત બદલાતા વાર નથી લાગતી એવું જ કેટરીનાની જીંદગીમાં પણ થયું હતું. તેલુગુની સુપરહિટ ફિલ્મ 'મલ્લીસ્વરી'માં એની અદાકારી જોઇને કેટરીનાને એક પછી એક ઓફર આવતી રહી.

કેટરીનાએ 'મેંને પ્યાર કયો કિયા(૨૦૦૫), નમસ્તે લંડન(૨૦૦૭), અજબ પ્રેમ કી ગજબ કહાની(૨૦૦૯), એક થા ટાઈગર, જબ તક હૈ જાન(૨૦૧૨), ધૂમ ૩(૨૦૧૩), બેંગ બેંગ(૨૦૧૪) જેવી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. આમાંથી ઘણી બધી ફિલ્મો માટે તેને પુરસ્કાર પણ મેળવી લીધા છે.

The post કૈટરીના કૈફનો માલદીવમાં હોલીડે સમાપ્ત, વાયરલ થયા ફોટોસ appeared first on Vishva Gujarat.


Bigg Boss 10: સ્વામી ઓમ પર ગુસ્સે થયા સલમાન, જાણો કેમ?

$
0
0

bigg-boss-10

બિગબોસ ૧૦

salman1-jpg

શુક્રવારે રાત્રે ટેલિકાસ્ટ થયેલ 'બિગબોસ ૧૦' એપિસોડમાં ખૂબ હંગામો જોવા મળ્યો હતો. કેપ્ટનસી ટાસ્ક દરમિયાન સ્વામી ઓમે વીજે બાનીની માતાને લઈને એક આપત્તિજનક કમેન્ટ કરી કે, તે પોતાનો પિત્તો ગુમાવી બેઠી હતી.

બિગબોસ ૧૦

salman2-jpg

હવે શનિવારે રાત્રે ટેલીકાસ્ટ થનાર 'વિકેન્ડ કા વાર' એપિસોડમાં સલમાન ખાન પણ બાબાને માતા વિશે પર્સનલ કમેન્ટ કરવા પર ગુસ્સે થતા નજર આવશે. સ્વામીજીએ કહ્યું, બાની તુમ્હારી માં મર જાયે.....

બિગબોસ ૧૦

salman3-jpg

કેપ્ટનસી ટાસ્ક દરમિયાન પ્રિયંકા જગ્ગાને વીજે બાની, સ્વામી ઓમ, નીતિભા કોલ અને સાહિલ સપોર્ટ કરી રહ્યા હતા. થોડી મિનિટ પછી બાની રસ્સી ખેંચ ટાસ્કમાંથી બહાર નીકળી ગઈ હતી અને તે સાહિલને પણ બહાર નીકાળવા માટે પ્રેરિત કરી રહી હતી. તેને જોઈ પહેલા સ્વામીએ બાનીને તેના પેરેન્ટ્સની કસમ આપી અને પછી તેમણે કહ્યું કે, 'બાની તુમ્હારી માં મર જાયે.'

બિગબોસ ૧૦

salman4-jpg

બાનીની મધર કેન્સર સામે લડી રહી છે, સ્વામી ઓમની આ આપત્તિજનક કમેન્ટ સાંભળી તે પોતાના પરથી કાબૂ ગુમાવી બેઠી હતી. તે સ્વામી ઓમ પર ખૂબ ગુસ્સે થઇ હતી. આ આપત્તિજનક કમેન્ટ પછી ઘરના સભ્યો પણ સ્વામી ઓમ પર ગુસ્સે થયા હતા.

બિગબોસ ૧૦

salman5-jpg

બાની કેમેરા સામે બૂમો પાડી રહી હતી કે, મારે ઘરની બહાર જવું છે. ત્યારબાદ સ્વામી ઓમ બાનીની માફી માંગે છે પરંતુ બાની ગુસ્સામાં તેમને ધક્કો મારે છે અને બિગબોસનો ઘરનો દરવાજો તોડવાનો પ્રયત્ન કરે છે.

બિગબોસ ૧૦

salman6-jpg

'વિકેન્ડ કા વાર' માં બાનીની માતા પર થયેલ આપત્તિજનક કમેન્ટ પછી સલમાન સ્વામી ઓમ પર ગુસ્સે થાય છે. સલમાન ગુસ્સામાં સ્વામી ઓમ કહે છે કે, તમે બાબા બોલવાને લાયક પણ નથી.

બિગબોસ ૧૦

salman7-jpg

બિગબોસ ૧૦

salman10-jpg

બિગબોસ ૧૦

salman11-jpg

બિગબોસ ૧૦

salman12-jpg

The post Bigg Boss 10: સ્વામી ઓમ પર ગુસ્સે થયા સલમાન, જાણો કેમ? appeared first on Vishva Gujarat.

૨૦૧૬ માં આ ફિલ્મોએ કરી ધમાકેદાર કમાણી, બિગ બી કરતા આગળ નીકળી સોનમ કપૂર

$
0
0

bollywood

ફિલ્મ : સુલતાન

sultan

સલમાન ખાનની આ ફિલ્મ ૬ જુલાઈ ૨૦૧૬ ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું બજેટ ૯૦ કરોડ રૂપિયા હતું અને જો તેની કમાણીની વાત કરવામાં આવે તો આ ફિલ્મે ૩૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ફિલ્મ: એરલિફ્ટ

airleft

અક્ષય કુમારની આ ફિલ્મ ૨૨ જાન્યુઆરી ૨૦૧૬ ના રોજ રિલીઝ થઇ હતી. તેનું બજેટ ૪૦ કરોડ રૂપિયા હતું. કમાણીની વાત કરવામાં આવે તો ફિલ્મે ૧૨૯ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ફિલ્મ : રુસ્તમ

rustom

અક્ષય કુમારની ફિલ્મ રુસ્તમ ૧૨ ઓગષ્ટ ૨૦૧૬ ના રોજ રિલીઝ થઇ હતી. ૪૦ કરોડના બજેટમાં બનેલ આ ફિલ્મે ૧૨૭ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ફિલ્મ : નીરજા

nirja

સોનમ કપૂરની આ ફિલ્મ ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ ના રોજ રિલીઝ થઇ હતી. તેનું બજેટ 21 કરોડ રૂપિયા હતું. તેનું કલેક્શન ૭૬ કરોડ રૂપિયા હતું.

ફિલ્મ : પિંક

pink

અમિતાભ બચ્ચન, તાપસી પન્નુની ફિલ્મ ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૬ ના રોજ રિલીઝ થઇ હતી. ફિલ્મનું બજેટ ૨૧ કરોડ રૂપિયા હતું. ફિલ્મે ૬૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

The post ૨૦૧૬ માં આ ફિલ્મોએ કરી ધમાકેદાર કમાણી, બિગ બી કરતા આગળ નીકળી સોનમ કપૂર appeared first on Vishva Gujarat.

માલદીવમાં એવું તો શું થયું કે Poonam Pandey થઈ ગઈ હેરાન

$
0
0

Hottest Actress Poonam Pandey was so Disturbing

માલદીવમાં એવું તો શું થયું કે પુનમ પાંડે થઈ ગઈ હેરાન

hottest-actress-poonam-pandey-was-so-disturbing-1

મુંબઇ : બીકીની ગર્લ પુનમ પાંડે આ દિવસોમાં માલદીવમાં હોલીડે એન્જોય કરી રહી હતી. આ મસ્તીની Poonam Pandey એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ બોલ્ડ ફોટોસ શેર કરી હતી.

માલદીવમાં એવું તો શું થયું કે પુનમ પાંડે થઈ ગઈ હેરાન

hottest-actress-poonam-pandey-was-so-disturbing-2

આ તસ્વીરોને પોસ્ટ કરી પુનમ પાંડેએ જણાવ્યું હતું કે, તે પોતાના હમણાં જ સમાપ્ત થયેલ માલદીવ ટ્રીપને મિસ કરી રહી છે. તે પોતાની ટ્રીપની યાદોથી એટલી હેરાન છે કે એવી જ એક તસ્વીરમાં દેખાડ્યું છે કે તે પોતાની આગામી ટ્રીપનું પ્લાન કરી રહી છે.

માલદીવમાં એવું તો શું થયું કે પુનમ પાંડે થઈ ગઈ હેરાન

hottest-actress-poonam-pandey-was-so-disturbing-3

તેની સાથે જ હમણાં જ તેમણે એક તસ્વીર અપલોડ કરી પોતાના ફોલોઅર્સને હેરાન કરનાર સવાલ પૂછ્યો હતો કે શું તેમણે હેરકટ કરાવવા જોઈએ અથવા હેર વધારવા જોઈએ?

માલદીવમાં એવું તો શું થયું કે પુનમ પાંડે થઈ ગઈ હેરાન

hottest-actress-poonam-pandey-was-so-disturbing-4

ઉલ્લેખનીય છે કે, મોડલ અને એક્ટર્સ પુનમ પાંડે ૧૧ માર્ચ, ૧૯૯૧ ના રોજ દિલ્હીમાં જન્મેલી છે.

માલદીવમાં એવું તો શું થયું કે પુનમ પાંડે થઈ ગઈ હેરાન

hottest-actress-poonam-pandey-was-so-disturbing-5

તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે ગ્લેડરેગ્સ ૨૦૧૦માં ટોપ ૮ પ્રતિયોગીમાં એક હતી. ૨૦૧૧ માં તેમણે ૨૯ કૅલેન્ડર્સના માટે ફોટોશૂટ કરાવ્યું હતું. તે ૨૦૧૧માં કિંગફિશર કેલેન્ડરમાં પોતાની અદાઓ દેખાડી ચુકી છે.

માલદીવમાં એવું તો શું થયું કે પુનમ પાંડે થઈ ગઈ હેરાન

hottest-actress-poonam-pandey-was-so-disturbing-6

પુનમ પાંડે ત્યારે લાઇમલાઇટમાં ત્યારે આવી જયારે ૨૦૧૧ માં ક્રિકેટ વર્લ્ડ કપના દરમિયાન તેમણે કપડા ઉતરવાની વાત કરી હતી. જો કે, પુનમ વારંવાર તેમના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે.

માલદીવમાં એવું તો શું થયું કે પુનમ પાંડે થઈ ગઈ હેરાન

hottest-actress-poonam-pandey-was-so-disturbing-7

તેના સિવાય, પુનમ પાંડેને ‘ટ્વિટર ક્વીન’ પણ કહેવામાં આવે છે. તે પોતાની ગ્લેમરસ ફોટોસ ઘણી વખત ટ્વીટર પર પોસ્ટ કરતી રહે છે. પુનમ બોલીવુડમાં ૨૦૧૩ માં ફિલ્મ ‘નશા’ માં નજર આવી ચુકી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

માલદીવમાં એવું તો શું થયું કે પુનમ પાંડે થઈ ગઈ હેરાન

hottest-actress-poonam-pandey-was-so-disturbing-8

માલદીવમાં એવું તો શું થયું કે પુનમ પાંડે થઈ ગઈ હેરાન

hottest-actress-poonam-pandey-was-so-disturbing-9

માલદીવમાં એવું તો શું થયું કે પુનમ પાંડે થઈ ગઈ હેરાન

hottest-actress-poonam-pandey-was-so-disturbing-10

માલદીવમાં એવું તો શું થયું કે પુનમ પાંડે થઈ ગઈ હેરાન

hottest-actress-poonam-pandey-was-so-disturbing-11

માલદીવમાં એવું તો શું થયું કે પુનમ પાંડે થઈ ગઈ હેરાન

hottest-actress-poonam-pandey-was-so-disturbing-12

The post માલદીવમાં એવું તો શું થયું કે Poonam Pandey થઈ ગઈ હેરાન appeared first on Vishva Gujarat.

એક્ટ્રેસ હેઝલ કીચ સાથે મેરેજ કરી Yuvraj એ મોડલિંગમાં પણ બતાવ્યો ટશન

$
0
0

yuvraj

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvi1

ક્રિકેટર યુવરાજ સિંહ અને એક્ટ્રેસ હેઝલ કીચના મેરેજ પછી હવે તેમના એથલિટીક ફોટોશૂટના ઘણા ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે. મેન્સ લાઈફસ્ટાઇલ મેગેઝીન FHM India ના ડિસેમ્બર-જાન્યુઆરી ઈશ્યુમાં આ બંનેના ફોટા પબ્લિશ કરવામાં આવશે. આ ફોટોઝ એફએમ ઇન્ડિયાના ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ શેર કરવામાં આવ્યા છે.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvi2

ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી યુવરાજ સિંહ ૩૦ નવેમ્બરે (ચંડીગઢ) અને ૨ ડિસેમ્બર (ગોવા) માં અભિનેત્રી હેઝલ કિચની સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. ત્યારબાદ ૬ ડિસેમ્બરે સંગીત અને ૭ ડિસેમ્બરે દિલ્હી સ્થિત છત્તરપુરમાં એક ભવ્ય રિસેપ્શન ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યું હતું.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvi3

૩૦ નવેમ્બરે ફતેહગઢ સાહિબ ગુરુદ્ધારામાં યુવરાજ અને હેઝલની આનંદ કારજની રસમ થઈ હતી. તેમાં યુવરાજના નજીકના સંબંધી અને ફેમિલી મેમ્બર્સ પણ સામેલ થયા હતા. તેની પહેલા સવારે યુવરાજની હલ્દી સેરેમની હતી.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvi4

ઉલ્લેખનીય છે કે, મંગળવારે લલિત હોટલમાં યુવરાજ અને હેઝલની મહેંદી અને સંગીત સેરેમની ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ જીત્યા પછી ઇન્ડિયન ક્રિકેટ ટીમ પણ તેમાં સામેલ થઇ હતી. અહીં વિરાટ કોહલીએ ખૂબ ડાંસ પણ કર્યો હતો. ૭ ડિસેમ્બરે દિલ્હીમાં યુવી અને હેઝલની રિસેપ્શન પાર્ટી હતી.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvi5

સોમવારે રાત્રે દિલ્હીમાં બંનેનું પોસ્ટ-વેડિંગ સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ડાંસ કરતા સમયે યુવરાજને ઉઠાવવાના પ્રયત્નમાં ક્રિકેટર આશિષ નેહરાએ તેમને પાડી દીધા હતા. જો કે, વિરાટ કોહલીએ યુવીને બચાવી લીધો હતો.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvi6

ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને સિક્સર કિંગના નામથી ફેમસ યુવરાજ સિંહ અને બોલિવુડ એક્ટ્રેસ હેઝલ કિચે ૨ ડિસેમ્બરે ગોવામાં ફરીથી હિંદુ રીત-રિવાજ પ્રમાણે મેરેજ કર્યા હતા.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvi7

આ ખાસ સમારોહમાં યુવરાજના નજીકના ફ્રેન્ડ્સ અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. હેઝલની માતા હિંદુ છે અને આ કારણે તે હેઝલના હિંદુ રીત-રિવાજ પ્રમાણે મેરેજ કરાવવા માંગતી હતી.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvi8

આ સિવાય બોલિવુડ ઇન્ડસ્ટ્રીની પણ ઘણી હસ્તીઓ તેમાં મેરેજમાં સામેલ થઇ હતી. મેરેજ પછી એક પાર્ટી ઓર્ગેનાઈઝ કરવામાં આવી જેમાં યુવી અને હેઝલે ડાંસ કર્યો હતો.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvi9

ગોવામાં ડેસ્ટીનેશન વેડિંગ પછી ન્યૂલી વેડ કપલ યુવરાજ સિંહ અને હેઝલ કિચે દિલ્હીમાં પોસ્ટ સેલિબ્રેશનની ગ્રાંડ પાર્ટી રાખી હતી. પોસ્ટ વેડિંગ સેલિબ્રેશનની આ સંગીત પાર્ટીમાં બોલિવુડ અને ક્રિકેટની ફેમસ હસ્તીઓએ હાજરી આપી હતી.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvi10

 

The post એક્ટ્રેસ હેઝલ કીચ સાથે મેરેજ કરી Yuvraj એ મોડલિંગમાં પણ બતાવ્યો ટશન appeared first on Vishva Gujarat.

સુપરસ્ટાર Rajinikanth સેલિબ્રેટ નહિ કરે તેમનો જન્મદિવસ, જાણો કેમ?

$
0
0

rajinikanth

સુપરસ્ટાર રજનીકાંત આ વર્ષે તેમનો બર્થડે સેલિબ્રેટ કરશે નહિ. રજનીકાંત ૧૨ ડિસેમ્બરે ૬૬ વર્ષના થશે પરંતુ આ વર્ષે તેમણે તેમના ફેંસને કહ્યું કે, તેમનો બર્થડે સેલિબ્રેટ ના કરો. એવું તો શું કારણ છે કે, સુપરસ્ટાર તેમનો બર્થડે સેલિબ્રેટ કરશે નહિ. તમિલનાડુના મુખ્યમંત્રી જે. જયલલિતાના નિધન પછી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે સુપરસ્ટાર રજનીકાંતે પોતાનો બર્થડે સેલિબ્રેટ ના કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીની મોત પછી તેમને શ્રદ્ધાંજલિ આપવા રાજાજી હોલ પણ ગયા હતા. ગયા ૫ ડિસેમ્બરે એઆઈએડીએમકે ચીફ જયલલિતાએ ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે સાત દિવસના શોકની જાહેરાત કરી હતી. રજનીકાંતે પોતાના ફેંસને અપીલ કરતા કહ્યું કે, બધા પ્રશંસકોને અપીલ કરું છું કે, મારો જન્મદિવસ ના ઉજવો અને ના બેનર-પોસ્ટર લગાવો.

રજનીકાંત સાઉથ સિનેમાના બહુ મોટા સ્ટાર છે અને તેમણે બોલિવુડમાં પણ પોતાનું નામ કર્યું છે. ગયા વર્ષે ચેન્નાઈમાં આવેલ પૂરના કારણે રજનીકાંતે પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો નહિ. દક્ષિણમાં રજનીકાંતનો બર્થડે કોઈ તહેવારની જેમ સેલિબ્રેટ કરવામાં આવે છે અને મોટા-મોટા બેનર પોસ્ટર પણ લગાવવામાં આવે છે.

The post સુપરસ્ટાર Rajinikanth સેલિબ્રેટ નહિ કરે તેમનો જન્મદિવસ, જાણો કેમ? appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images