Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Channel Catalog


Channel Description:

Just another WordPress site

older | 1 | .... | 101 | 102 | (Page 103) | 104 | 105 | .... | 200 | newer

    0 0

    varun-dhawan-to-romance-taapsee-pannu-jacqueline-fernandez-in-judwaa-2

    ઘણા દિવસોથી એવી અટકળ લગાવવામાં આવી રહી હતી કે 'જુડવા ૨' માં કઈ બે એક્ટ્રેસ હશે જે વરુણ ધવનની સાથે આ ફિલ્મમાં જોવા મળશે અને અંતે આ પ્રશ્નનો ઉત્તર ખુદ ફિલ્મના લીડ એક્ટર વરુણ ધવને આપ્યો છે. ફિલ્મમેકર ડેવિડ ધવનની ફિલ્મ 'જુડવા' ની સિકવલ બહુ જલ્દી બનવા જઈ રહી છે. આ વખતે ફિલ્મમાં સલમાન ખાનની જગ્યાએ વરુણ ધવન લીડ રોલ પ્લે કરશે. વરુણે ટ્વીટ કરી જણાવ્યું કે, 'આ ઓફિશિયલ છે કે, આ બંને (વરુણનો જુડવા અવતાર) ની સાથે છે.

    જો કે, વર્ષ ૧૯૯૭ માં આવેલ ફિલ્મ 'જુડવા' માં અભિનેતા સલમાન ખાન ડબલ રોલમાં હતા જે જન્મતાની સાથે જ અલગ થઇ ગયા હતા. ફિલ્મ સંપૂર્ણ રીતે મનોરંજન અને મસાલાથી ભરપૂર છે. તે ફિલ્મમાં સલમાન ખાનની સાથે કરિશ્મા કપૂર અને રંભા લીડ એક્ટ્રેસ હતી. જો કે, 'જુડવા' ફિલ્મ વર્ષ ૧૯૯૪ માં આવેલ તેલુગુ ફિલ્મ 'હેલો બ્રધર' ની રીમેક હતી અને તેલુગુ ફિલ્મ 'હેલો બ્રધર' પણ વર્ષ ૧૯૯૨ માં આવેલ જેકી ચેનની ચાઇનીઝ ફિલ્મ 'ટ્વીન ડ્રેગન્સ' ના કોન્સેપ્ટ પર આધારિત ફિલ્મ બનાવવામાં આવી હતી.

    જુડવાને ડેવિડ ધવને ડીરેકટ કરી હતી અને આ વખતે પણ 'જુડવા ૨' ના ડિરેક્ટર પણ ડેવિડ ધવન જ છે. ડેવિડ ધવને તેની પહેલા તેના પુત્ર વરુણ ધવનને ફિલ્મ 'મેં તેરા હીરો' માં ડિરેકટ કર્યા હતા. 'જુડવા ૨' ને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરશે. જુડવા ૨ ની રિલીઝ ડેટ ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭ હશે.

    The post ‘Judwaa 2’ માં આ બે એક્ટ્રેસ સાથે રોમાંસ કરશે Varun Dhawan appeared first on Vishva Gujarat.


    0 0

    aaliya

    ફેમિલી સાથે વેકેશન એન્જોય કરી રહી છે Alia Bhatt

    alia1

    બોલિવુડની ક્યુટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ તેની ફેમિલી સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. ડેડી મહેશ ભટ્ટ અને આલિયાએ ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર ત્યાના ફોટા શેર કરી રહ્યા છે. મહેશ ભટ્ટે પોતાના ટ્વીટર પર આ ફોટો શેર કરતા લખ્યું કે, અમે લોકો વેકેશન એન્જોય કરવા જઈ રહ્યા છીએ. એક-બે દિવસ કોઈ કામ નહિ.

    ફેમિલી સાથે વેકેશન એન્જોય કરી રહી છે Alia Bhatt

    alia2

    મહેશ ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કરતા લખ્યું કે, આ મારા રૂમની બહારનો નજારો છે. અહીંની ખામોશી બધું કહે છે.

    ફેમિલી સાથે વેકેશન એન્જોય કરી રહી છે Alia Bhatt

    alia3

    ટ્વિટર પર આ ફોટો શેર કરતા મહેશ ભટ્ટે લખ્યું કે, ફેમિલી એક એવી ગિફ્ટ છે, જે હંમેશા તમારી સાથે રહે છે.

    ફેમિલી સાથે વેકેશન એન્જોય કરી રહી છે Alia Bhatt

    alia4

    મહેશ ભટ્ટની વાઈફ સોની રાજદાને ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કરતા લખ્યું કે, ખોવાઈ ગયેલી બેગ.

    ફેમિલી સાથે વેકેશન એન્જોય કરી રહી છે Alia Bhatt

    alia5

    મહેશ ભટ્ટે ટ્વીટર પર આ ફોટો શેર કર્યો અને લખ્યું કે, દરેક ક્ષણને જીવી જિંદગી છે. ફેમિલીની સાથે માલદીવમાં પહોચી ગયા.

    ફેમિલી સાથે વેકેશન એન્જોય કરી રહી છે Alia Bhatt

    alia6

    આલિયાએ ફ્રુટ્સનો આ ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

    ફેમિલી સાથે વેકેશન એન્જોય કરી રહી છે Alia Bhatt

    alia7

    The post …. તો અહીં ફેમિલી સાથે વેકેશન એન્જોય કરી રહી છે Alia Bhatt appeared first on Vishva Gujarat.


    0 0

    sunny

    સની લિયોન

    sunny1

    બોલિવુડ એક્ટ્રેસ સની લિયોનના ભાઈ સંદીપ વોહરાએ તેની ગર્લફ્રેન્ડ કરિશ્મા નાયડુ સાથે મેરેજ કરી લીધા છે. મેરેજના ફંક્શન લોસ એન્જલસના એક ગુરુદ્ધારામાં થયા હતા જેમાં સની લિયોન પંજાબી અંદાજમાં નજર આવી હતી.

    સની લિયોન

    sunny2

    ભાઈના મેરેજમાં બ્લુ પટિયાલામાં સની લિયોન એકદમ પંજાબી કુડીની જેમ લાગી રહી હતી. મેરેજના આ ફોટા સની લિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર શેર કર્યા છે.

    સની લિયોન

    sunny3

    તમને જણાવી દઈએ કે, સની લિયોન તેના ભાઈને વધારે ક્લોઝ છે. સંદીપ વોહરાના મેરેજ રવિવારે ૧૧ ડિસેમ્બરે થયા હતા. કરિશ્મા નાયડુ એક ફેશન સ્ટાઇલિસ્ટ-વાર્ડરોબ કન્સલ્ટન્ટ છે.

    સની લિયોન

    sunny4

    સની લીયોનના નાના ભાઈ સંદીપ કેલિફોર્નિયાના ફેમસ 'કિંગ્સ રો ગેસ્ટ્રો' પબમાં એક્ઝિક્યુટિવ શેફ તરીકે કામ કરે છે. તેમની ડીશીસને ખૂબ પસંદ કરવામાં આવે છે.

    સની લિયોન

    sunny5

    બોલવર્ડ મેગેઝીન મુજબ, સંદીપ વોહરાએ ઘણી નાની ઉંમરમાં આ પબથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને પોતાની પ્રતિભાથી બધાને કાયલ કરી દીધા હતા.

    સની લિયોન

    sunny6

    એટલું જ નહિ સંદીપના લાજવાબ કુકિંગના કારણે આ પબે કેટલાક વર્ષોમાં કેલિફોર્નિયામાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. આગળ જુઓ વધુ ફોટા....

    સની લિયોન

    sunny7

    સની લિયોન

    sunny8

    સની લિયોન

    sunny9

    સની લિયોન

    sunny10

    સની લિયોન

    sunny11

    સની લિયોન

    sunny12

    સની લિયોન

    sunny13

    સની લિયોન

    sunny14

    સની લિયોન

    sunny15

    સની લિયોન

    sunny16

    સની લિયોન

    sunny17

    The post ભાઈના મેરેજમાં બ્લુ પટિયાલા પહેરી Sunny Leone બની પંજાબી કુડી appeared first on Vishva Gujarat.


    0 0

    poonam-pandey-baywatch-look99

    બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડેની હોટ તસ્વીરો

    poonam-pandey-baywatch-look-1

    મુંબઇ : બિકીની ગર્લ Poonam Pandey લાઇમલાઇટમાં આવાની કોઈ પણ તક છોડતી નથી. તાજેતરમાં જ હોલીડે એન્જોય કરીને પાછી આવ્યા બાદ પુનમ પાંડેએ ફરીથી ચાહકોના દર્દને ઓછું કરવાનું કામ કર્યું છે.

    https://www.youtube.com/watch?v=z4Q5z6ljFqQ

    બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડેની હોટ તસ્વીરો

    poonam-pandey-baywatch-look-2

    ખરેખર, થોડા દિવસો પહેલા જ અભિનેત્રી પ્રિયંકા ચોપડાની પ્રથમ ફિલ્મ બેવોચનું ટ્રેલર રિલીઝ થયું પરંતુ ભારતીય ચાહકો ટ્રેલરથી ખુબ જ નિરાશ થયા છે.

    બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડેની હોટ તસ્વીરો

    poonam-pandey-baywatch-look-3

    ટ્રેલરમાં પ્રિયંકા ચોપરાની થોડી સેકેન્ડ ઝલક દેખાડી ગુમ થઈ જાય છે. તેના માટે પુનમ પાંડેએ બિકીની પહેરી બીચ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વિડીયોમાં તે લાલ બિકીની પહેરી દોડતી દેખાઈ રહી છે.

    બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડેની હોટ તસ્વીરો

    poonam-pandey-baywatch-look-4

    ઉલ્લેખનીય છે કે, પુનમ પાંડેએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે ગ્લેમરસ ૨૦૧૦માં ટોપ ૮ પ્રતિયોગીમાં એક હતી. ૨૦૧૧ માં તેમણે ૨૯ કૅલેન્ડર્સના માટે ફોટોશૂટ કરાવ્યું હતું. તે ૨૦૧૧માં કિંગફિશર કેલેન્ડરમાં પોતાની અદાઓ દેખાડી ચુકી છે.

    બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડેની હોટ તસ્વીરો

    poonam-pandey-baywatch-look-5

    પુનમ પાંડે ત્યારે લાઇમલાઇટમાં ત્યારે આવી જયારે ૨૦૧૧ માં ક્રિકેટ વર્લ્ડ કપના દરમિયાન તેમણે કપડા ઉતરવાની વાત કરી હતી. જો કે, પુનમ વારંવાર તેમના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે.

    બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડેની હોટ તસ્વીરો

    poonam-pandey-baywatch-look-6

    તેના સિવાય, પુનમ પાંડેને ‘ટ્વિટર ક્વીન’ પણ કહેવામાં આવે છે. તે પોતાની ગ્લેમરસ ફોટોસ ઘણી વખત ટ્વીટર પર પોસ્ટ કરતી રહે છે. પુનમ બોલીવુડમાં ૨૦૧૩ માં ફિલ્મ ‘નશા’ માં નજર આવી ચુકી છે.

    જુઓ આગળ વધુ ફોટોસ.....

    બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડેની હોટ તસ્વીરો

    poonam-pandey-baywatch-look-7

    બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડેની હોટ તસ્વીરો

    poonam-pandey-baywatch-look-8

    બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડેની હોટ તસ્વીરો

    poonam-pandey-baywatch-look-9

    બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડેની હોટ તસ્વીરો

    poonam-pandey-baywatch-look-10

    બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડેની હોટ તસ્વીરો

    poonam-pandey-baywatch-look-11

    બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડેની હોટ તસ્વીરો

    poonam-pandey-baywatch-look-12

    બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડેની હોટ તસ્વીરો

    poonam-pandey-baywatch-look-13

    બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડેની હોટ તસ્વીરો

    poonam-pandey-baywatch-look-14

    બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડેની હોટ તસ્વીરો

    poonam-pandey-baywatch-look-15

    બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડેની હોટ તસ્વીરો

    poonam-pandey-baywatch-look-16

    બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડેની હોટ તસ્વીરો

    poonam-pandey-baywatch-look-17

    બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડેની હોટ તસ્વીરો

    poonam-pandey-baywatch-look-18

    બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડેની હોટ તસ્વીરો

    poonam-pandey-baywatch-look-19

    બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડેની હોટ તસ્વીરો

    poonam-pandey-baywatch-look-20

    The post પ્રિયંકાએ કર્યા નિરાશ, તો Poonam Pandey લઈને આવી હોટ તસ્વીરો appeared first on Vishva Gujarat.


    0 0

    rani123

    રાણી મુખર્જી

    rani1

    મેરેજ પછી બોલિવુડ અભિનેત્રી રાણી મુખર્જી ફર્સ્ટ ટાઈમ આદિત્યની સાથે જાહેરમાં નજર આવી છે. પુત્રી આદિરાના ફર્સ્ટ બર્થડે પર આ બંને ડિનર માટે ગયા અને ત્યાં તેમને સાથે ક્લિક કરી લેવામાં આવ્યા હતા.

    રાણી મુખર્જી

    rani2

    તે દરમિયાન તેમની સાથે કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ સહિત કેટલાક ખાસ ફ્રેન્ડ પણ હાજર હતા. તે દરમિયાન રાણી મુખર્જીએ રેડ કલર્સના ડ્રેસની સાથે બ્લેક હાઈ હીલ્સ પહેરી હતી.

    રાણી મુખર્જી

    rani3

    આ અવસર પર એક બેફિકરેની સ્ક્રીનિંગની સાથે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા અને રણવીર સિંહ સહિત ઘણા મોટા સ્ટાર્સ પહોચ્યા હતા.

    રાણી મુખર્જી

    rani4

    તેની પહેલા ફિલ્મ બેફિકરેની રેપ-અપ દરમિયાન આ બંનેનો એક ફોટો જોવા મળ્યો હતો જેમાં બધા ક્રૂ મેમ્બર્સની સાથે તેઓ નજર આવ્યા હતા.

    રાણી મુખર્જી

    rani5

    તમને જણાવી દઈએ કે,રાણી અને આદિત્યની પુત્રી ૯ ડિસેમ્બરે એક વર્ષની થઇ ગઈ છે. આ અવસર પર રાણીએ તેની પુત્રીની એક ઝલક ફેંસને બતાવી છે અને તેની સાથે તેની પુત્રી માટે એક પત્ર પણ લખ્યો હતો.

    રાણી મુખર્જી

    rani6

    રાણીએ ૯ ડિસેમ્બરના રોજ પુત્રી આદીરાને જન્મ આપ્યો હતો. પરંતુ ત્યારબાદ રાણી મુખર્જી પોતાની પુત્રીને લઈને લાઈમલાઈટથી દૂર ચાલી ગઈ હતી.

    રાણી મુખર્જી

    rani7

    રાણી મુખર્જીએ ૨૧ એપ્રિલ ૨૦૧૪નાં રોજ આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદથી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી દૂર ચાલી ગઈ હતી. બોલીવુડની પાર્ટીઓમાં તેમની હાજરી ઓછી રહી હતી. પરંતુ એવું લાગે છે કે, બોલીવુડની આ મર્દાની હવે પાછી ફરી છે. આગળ જુઓ વધુ ફોટા...

    રાણી મુખર્જી

    rani8

    રાણી મુખર્જી

    rani9

    રાણી મુખર્જી

    rani10

    The post મેરેજ પછી ફર્સ્ટ ટાઈમ પતિ આદિત્યની સાથે પબ્લિકલી નજર આવી Rani Mukerji appeared first on Vishva Gujarat.


    0 0

    shweta-456

     શ્વેતા તિવારી

    shweta123

    બિગબોસ ૪ ની વિજેતા શ્વેતા તિવારીએ તાજેતરમાં એક પુત્રને જન્મ આપ્યો છે. આ વાતની માહિતી તેના પતિએ સોશિયલ મીડિયા દ્ધારા આપી હતી. તેની સાથે બેબી બોયનો ફોટો શેર કરતા તેમણે તેમના ફેંસને આભાર વ્યક્ત કર્યો હતો.

     શ્વેતા તિવારી

    shweta-tiwari2

    ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીના ફ્રેન્સ માટે ગુડ ન્યૂઝ છે. શ્વેતા તિવારી બીજીવાર મમ્મી બની ગઈ છે. શ્વેતાએ ૨૭ નવેમ્બરે મુંબઈની સાંતાક્રુઝ વિસ્તારની સૂર્ય હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. જો કે, શ્વેતાને પહેલાથી જ ૧૫ વર્ષની પુત્રી પલક છે.

    શ્વેતા તિવારી

    shweta3

    હવે શ્વેતા તિવારીએ તેના પુત્રના નામની જાહેરાત સોશિયલ મીડિયા દ્ધારા કરી દીધી છે. શ્વેતા અને તેના પતિ અભિનવે મળીને તેમના પુત્રનું નામ રિયાંશ રાખ્યું છે.

    શ્વેતા તિવારી

    shweta4

    શ્વેતા તિવારીના પુત્રને હવે લોકો 'રિયાંશ કોહલી' ના નામથી ઓળખશે. તેના નામનો પ્રથમ અર્થ છે 'ભગવાન શિવનો અંશ' અને બીજો અર્થ છે 'સૂર્યની પ્રથમ કિરણ'

    શ્વેતા તિવારી

    shweta5

    જ્યારથી શ્વેતા ફરીથી માતા બનવાની છે તે ખબર આવી હતી, ત્યારથી પલક પણ ખૂબ ચર્ચામાં આવી હતી. તેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

    શ્વેતા તિવારી

    shweta6

    તમને જણાવી દઈએ કે, પલક ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરી રહી છે. પલક શ્વેતા અને તેના પ્રથમ પતિ રાજા ચૌધરીની પુત્રી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પલકે જ પોતાની માતાને બીજા મેરેજ માટે તૈયાર કરી હતી.

    શ્વેતા તિવારી

    shweta7

    ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ ૧૩ જુલાઈ ૨૦૧૩ ના રોજ અભિનેતા અભિનવ કોહલીની સાથે બીજા મેરેજ કર્યા હતા. આ અગાઉ તેના મેરેજ રાજા ચૌધરી સાથે થયા હતા, જે ૨૦૦૭ માં છૂટાછેડાની સાથે સમાપ્ત થઈ ગયા હતા.

    શ્વેતા તિવારી

    shweta8

    ઉલ્લેખનીય છે કે,  ભારતીય ટૅલિવિઝન ચેનલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી બાલાજી ટૅલિફિલ્મ્સની ટી.વી. સીરીયલ કસૌટી ઝિંદગી કીમાં 'પ્રેરણા'ની ભૂમિકાથી શ્વેતાએ લોકપ્રિયતા મેળવી હતી. તે ટીવી શો બિગબોસ સીઝન-૪ ની વિજેતા રહી ચૂકી છે.

    શ્વેતા તિવારી

    shweta9

     

     

     

     

    The post Shweta Tiwari ના પુત્રનું નામકરણ, જાણો શું રાખ્યું નામ? appeared first on Vishva Gujarat.


    0 0

    Oops Moments of Salma Hayek in Swimming pool

    ઉફ્ફ... સ્વિમિંગપુલમાંથી બહાર નીકળતા Salma Hayek ની સાથે શું થઇ ગયું

    Oops Moments of Salma Hayek in Swimming pool

    1 / 12
    હોલિવૂડની ખૂબસુરત એક્ટ્રેસ Salma Hayek ની સાથે એક એવી 'હસીન ઘટના' બની. જેને જોઈને તેને ચાહવા વાળાઓની આંખો પહોળી થઇ ગઈ. અહી જુઓ આ ઘટનાની વણજોઈ તસ્વીરો
    ઉફ્ફ... સ્વિમિંગપુલમાંથી બહાર નીકળતા Salma Hayek ની સાથે શું થઇ ગયું

    Oops Moments of Salma Hayek in Swimming pool

    2 / 12

    હકીકતમાં સલમા હાયક સ્વિમિંગ પુલની અંદર ફોટોશૂટ કરાવી રહી હતી.

    ઉફ્ફ... સ્વિમિંગપુલમાંથી બહાર નીકળતા Salma Hayek ની સાથે શું થઇ ગયું

    Oops Moments of Salma Hayek in Swimming pool

    3 / 12
    આ દરમિયાન કઈક એવું બન્યું કે ટે પોતાના ડ્રેસના કારણે શરમજનક પરિસ્થિતિમાં મુકતા બચી ગઈ.

    ઉફ્ફ... સ્વિમિંગપુલમાંથી બહાર નીકળતા Salma Hayek ની સાથે શું થઇ ગયું

    Oops Moments of Salma Hayek in Swimming pool

    4 / 12
    ફોટોશૂટ દરમિયાન 48 વર્ષીય સલમા હાયક સ્વિમિંગ પુલમાંથી પલળેલા ડ્રેસમાં બહાર નીકળી રહી હતી.
    ઉફ્ફ... સ્વિમિંગપુલમાંથી બહાર નીકળતા Salma Hayek ની સાથે શું થઇ ગયું

    Oops Moments of Salma Hayek in Swimming pool

    5 / 12
    ભીનો હોવાના કારણે ડ્રેસનું વજન વધી ગયું હતું, જેના લીધે તેને સંભાળવો થોડો મુશ્કેલ બન્યો હતો.
    ઉફ્ફ... સ્વિમિંગપુલમાંથી બહાર નીકળતા Salma Hayek ની સાથે શું થઇ ગયું

    Oops Moments of Salma Hayek in Swimming pool6 / 12
    સલમા હાયકે નીચે સરકતી ડ્રેસને ગમે તેમ કરીને ફરીથી વીટાળી લીધો, નહિતર તે બધાની સામે શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ જાત.
    ઉફ્ફ... સ્વિમિંગપુલમાંથી બહાર નીકળતા Salma Hayek ની સાથે શું થઇ ગયું

    Oops Moments of Salma Hayek in Swimming pool7 / 12
    ફોટોશૂટ દરમિયાન અને ત્યાર પછી પણ ત્યાં હાજર રહેલા લોકોની નજરો સલમાના ગોરા બદન પર ચોટાયેલી હતી.
    ઉફ્ફ... સ્વિમિંગપુલમાંથી બહાર નીકળતા Salma Hayek ની સાથે શું થઇ ગયું

    Oops Moments of Salma Hayek in Swimming pool

    8 / 12
    ખૈર, આ દરમિયાન તેના પ્રશંસકોએ સલમાનું જે રૂપ જોયું, તેને તેઓ આસાનીથી શાયદ જ ભૂલી શકે

     

    ઉફ્ફ... સ્વિમિંગપુલમાંથી બહાર નીકળતા Salma Hayek ની સાથે શું થઇ ગયું

    oops-moments-of-salma-hayek-in-swimming-pool

    9 / 12
    સલમા હાયકની સાથે સ્વિમિંગ પુલમાં એક પુરુષ મોડલ હાજર હતો.

     

    ઉફ્ફ... સ્વિમિંગપુલમાંથી બહાર નીકળતા Salma Hayek ની સાથે શું થઇ ગયું

    oops-moments-of-salma-hayek-in-swimming-pool

    10 / 12
    જો કે આ પુરુષ મોડલે પાછળથી સલમાને સ્વિમિંગપુલમાંથી બહાર નીકળવામાં મદદ પણ કરી હતી.
    ઉફ્ફ... સ્વિમિંગપુલમાંથી બહાર નીકળતા Salma Hayek ની સાથે શું થઇ ગયું

    oops-moments-of-salma-hayek-in-swimming-pool11 / 12

    આ તસ્વીરમાં સલમા હાયક પોતાના ડ્રેસ અને અંગોને સંભાળ્યા હતાં, જો કે આ દરમિયાન તે ખુદ પોતાના ઉપર હસતી રહી હતી.

    ઉફ્ફ... સ્વિમિંગપુલમાંથી બહાર નીકળતા Salma Hayek ની સાથે શું થઇ ગયું

    oops-moments-of-salma-hayek-in-swimming-pool

    12 / 12
    આ તસ્વીરોને પ્રસિદ્ધ થવાથી સલમા હાયકના દીવાનાઓ ખુશ થશે કે હેરાન, તે તો તેઓ જ જાણે. પરંતુ આ ઘટનાની પછી લોકોના મગજમાં સલમાની નવી યાદો જોડાઈ ગઈ છે.

    The post ઉફ્ફ… સ્વિમિંગપુલમાંથી બહાર નીકળતા Salma Hayek ની સાથે શું થઇ ગયું appeared first on Vishva Gujarat.


    0 0

    up-congress-leader-was-relationship-with-veena-malik-exposed-1

    વીણા મલિક અને પ્રશાંત સિંહ

    up-congress-leader-was-relationship-with-veena-malik-exposed-1મુંબઈ : યુપી કોંગ્રેસના ટેકનીકલ ઇન્ચાર્જ પ્રશાંત પ્રતાપ સિંહ સોશિયલ મીડિયા પર ઘણા ચર્ચામાં છે. કોંગ્રેસ પાર્ટીના ઘણા સદસ્યો સાથે ઝઘડો ચાલી રહ્યો છે. આ પહેલા તે પોતાની રીલેશનશીપના કારણે ચર્ચામાં આવ્યા હતા.

    વીણા મલિક અને પ્રશાંત સિંહ

    up-congress-leader-was-relationship-with-veena-malik-exposed-10તમને જણાવી દઈએ કે, આ તે જ પ્રશાંત છે, જે પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક સાથે રીલેશનશીપમાં રહી ચુક્યા છે. આ બંનેની ઘણી તસ્વીર મીડિયા સામે આવી હતી.

    વીણા મલિક અને પ્રશાંત સિંહ

    up-congress-leader-was-relationship-with-veena-malik-exposed-9વર્ષ ૨૦૧૩ માં વીણા મલિકના અસદ બશીર ખાન સાથે લગ્ન થયા બાદ પ્રશાંતે આરોપ લગાવ્યો હતો કે, વીણા તેમના બાળકની માતા છે.

    વીણા મલિક અને પ્રશાંત સિંહ

    up-congress-leader-was-relationship-with-veena-malik-exposed-8જયારે પ્રશાંત કિશોરને વીણા મલિકના દુબઈમાં થયેલ લગ્ન વિષે ખબર પડી તો તેમણે મુંબઈ પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી વિરુદ્ધ ફોન પર ધમકી આપવાનો રીપોર્ટ દાખલ કરાવ્યો હતો.

    વીણા મલિક અને પ્રશાંત સિંહ

    up-congress-leader-was-relationship-with-veena-malik-exposed-6પ્રશાંતનું કહેવું છે કે, વીણાએ તેને ધમકી આપી છે કે, તે મીડિયામાં તેમના રીલેશનશીપ વિષે કોઈ ખુલાસો ન કરે નહીતર તે છેડછાડ અને રેપનો આરોપ લગાવી દેશે.

    વીણા મલિક અને પ્રશાંત સિંહ

    up-congress-leader-was-relationship-with-veena-malik-exposed-5

    વીણા મલિક અને પ્રશાંત સિંહ

    up-congress-leader-was-relationship-with-veena-malik-exposed-4

    વીણા મલિક અને પ્રશાંત સિંહ

    up-congress-leader-was-relationship-with-veena-malik-exposed-3

    વીણા મલિક અને પ્રશાંત સિંહ

    up-congress-leader-was-relationship-with-veena-malik-exposed-2

    વીણા મલિક અને પ્રશાંત સિંહ

    up-congress-leader-was-relationship-with-veena-malik-exposed-7

    The post Veena Malik સાથે લિવ-ઇનમાં રહેતા આ નેતાની સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસ્વીર appeared first on Vishva Gujarat.


    0 0

    karisma

    કરિશ્મા કપૂર તલાક પછી પોતાનો સમય પરિવાર અને ફ્રેન્ડની સાથે વિતાવી રહી છે. સંજય કપૂર સાથે તલાક લીધા પછી હવે ખબર છે કે, કરિશ્મા મુંબઈ બેઝ સીઈઓ સંદીપ તોશનીવાલને ડેટ કરી રહી છે અને તેની સાથે લિવ-ઇન રિલેશનમાં રહેશે અને તે પણ પોતાના બાળકો સાથે.

    સંદીપ તોશનીવાલ બહુ જલ્દી તેની પત્ની અશ્રિતા પાસેથી તલાક લેવાનો છે ત્યારબાદ તે એક 3 BHK ઘર ખરીદવા માંગે છે અને મુંબઈમાં તેની તપાસ ચાલુ છે. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, તલાક પછી તે એકલો રહેશે નહિ પરંતુ કરિશ્મા અને તેના બાળકો સમાયરા અને કિયાન સાથે રહેશે. તેની સાથે કરિશ્મા અને સંદીપ પોતાના સંબંધને એકબીજાને લેવલ પર લઇ જવાની તૈયારીમાં છે. એવો પણ અંદાજો પણ લગાવવામાં આવી રહ્યો છે કે સંદીપ આ મોંઘુ ઘર ખરીદી પોતાના લેડી લવ એટલે કે, કરિશ્મા કપૂરને ગિફ્ટ કરવા માંગે છે.

    ઉલ્લેખનીય છે કે, કરિશ્મા કપૂર અને સંજય કપૂર આધિકારિક રૂપથી અલગ થઇ ગયા છે. બંનેએ તલાક અને બાળકોની કસ્ટડી માટે ઘણી લાંબી કાયદાકીય લડાઈ લડી હતી. કરિશ્માએ લોકલ પોલીસ સ્ટેશનમાં સંજય કપૂર વિરુદ્ધ બધા જ કેસ પાછા ખેંચ્યા હતા. સુત્રો મુજબ ફાઈનાન્સિયલ અને કસ્ટડી સબંધી બધા જ મુદ્દાઓનો ઉકેલ લાવી દીધો છે. સંજય કપૂરના વકીલ અમન હિંગોરાનીએ કહ્યું કે, ફેમીલી કોર્ટે સેટલમેન્ટનો સ્વીકાર કર્યો છે.

    ૨૦૧૪માં બંનેએ પરસ્પર સહમતીથી કોર્ટમાં તલાકની અરજી નોંધાવી હતી. ત્યારબાદ પરસ્પર મતભેદના કારણે આ અરજી પાછી લઇ લીધી હતી. ડિસેમ્બરમાં સંજય કપૂરે જ્યુડીશીયલ સેપરેશન માટે કેટલાક નવી અરજી દાખલ કરી હતી.

    તમને જણાવી દઈએ કે, બંનેના લગ્ન ૨૦૦૩ માં થયા હતા. પરંતુ બહુ જલ્દી બંને વચ્ચેના સબંધો ખરાબ થવા લાગ્યા. દિલ્હી હાઈકોર્ટે બંનેને સેટલમેન્ટની સલાહ પણ આપી હતી. ૨૦૧૦ માં કરિશ્મા સંજયનું ઘર છોડીને સારી રીતે મુંબઈમાં સેટલ થઇ ગઈ હતી. ૨૦૧૪માં બંનેએ પોતાના ૧૨ વર્ષ લાંબા સબંધને ખતમ કરવાનો નિર્ણય લીધો અને તલાકની અરજી દાખલ કરી હતી. સંજય કપૂરે કરિશ્મા પર પૈસા માટે તેમના બાળકોને પ્યાદાની જેમ યુઝ કરવાનો આરોપ લગાવ્યો હતો.

    The post તલાક પછી બોયફ્રેન્ડ સાથે લિવ-ઈનમાં રહેશે Karisma Kapoor appeared first on Vishva Gujarat.


    0 0

    priyanka-chopra-appointed-as-unicefs-global-goodwill-ambassador

    અમેરિકન ટીવી કાર્યક્રમ 'ક્વાંટિકો' માં નજર આવેલ ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપડા યુનિસેફની ગ્લોબલ ગુડવિલની એમ્બેસેડર બની ગઈ છે. તેમનું કહેવું છે કે, તે તેનાથી વધારે ખુશ છે અને સમ્માનિત અનુભવ કરી રહી છે. તેની પહેલા તે યુનીસેફની નેશનલ ગુડવિલ એમ્બેસેડર રહી ચૂકી છે.

    પ્રિયંકાએ ટ્વીટ કરી કહ્યું કે, વિશ્વાસ નથી થતો કે ૧૦ વર્ષ થઇ ગયા! હવે બધા બાળકો માટે આ અદ્દભુત સંગઠનની સાથે ગ્લોબલ ગુડવિલ એમ્બેસેડરના રૂપમાં સેવાની તક. આ મારા માટે સમ્માનની વાત છે.'

    પ્રિયંકાએ આંતરરાષ્ટ્રીય સ્તર પર ફિલ્મ 'બેવોચ' થી શરૂઆત કરી છે. તેણે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર ફૂટબોલ સ્ટાર ડેવિડ બેકહમ અને અભિનેત્રી મિલી બોબી બ્રાઉનની સાથે ફોટો શેર કર્યો છે.

    પ્રિયંકાએ બેકહમ અને બ્રાઉનનું યુનિસેફ વૈશ્વિક પરિવાર સાથે પરિચય કરાવવા માટે આભાર વ્યક્ત કર્યો છે. પ્રિયંકાએ શાનદાર મેજબાની માટે બ્રાઉનના વખાણ કર્યા અને 'ગોલ્ડેન ગ્લોબ્સ નોડ ફોર એવરી ચાઈલ્ડ' માટે આભાર વ્યક્ત કર્યો.

    The post યુનિસેફની ગ્લોબલ ગુડવિલ એમ્બેસેડર બની Priyanka Chopra appeared first on Vishva Gujarat.


    0 0

    padmavati

    દીપિકા પદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર સ્ટારર 'પદ્માવતી' ટીવી અને ઈન્ટરનેટ વચ્ચે ચાલી રહેલ જંગને એક નવો મોડ આપશે. પ્રાપ્ત માહિતી મુજબ, પદ્માવતી ફર્સ્ટ ફિલ્મ હશે, જે સેટેલાઈટ માધ્યમમાં ટીવીથી પહેલા ઈન્ટરનેટ પર આવશે. મુકેશ અંબાણીના જીઓ નેટવર્ક પર તેને રિલીઝ કરવાની પ્લાનિંગ છે.

    ઇન્ટરનેટ માર્કેટમાં બૂમ પછી ઘણી કંપનીઓ પહેલા ફિલ્મોની ઈન્ટરનેટ રિલીઝ, ત્યારબાદ ટીવી પ્રસારણના પ્રયત્નમાં લાગી છે. જો કે, અંબાણીનું પોતાનું નેટવર્ક છે અને પદ્માવતીની નિર્માતા કંપની વાયાકોમ૧૮ અને ટીવી ચેનલ કલર્સના માલિક પણ તે છે, આ કારણે આ સમીકરણ સરળ થઇ જશે. ત્યારબાદથી ટીવી અને ઈન્ટરનેટ બજારમાં મોટો ફેરફાર થવાના સંકેત પણ મળી રહ્યા છે.

    છેલ્લા ૬ મહિનાથી ચાર પ્રમુખ ટીવી ચેનલ્સે ફિલ્મોના ટીવી પ્રદર્શન અધિકાર ખરીદવામાં ઘણા નિયમ લાગુ કર્યા છે. વાસ્તવમાં ઈન્ટરનેટના પ્રમુખ પ્લેયર નેટફ્લીક્સ, અમેઝોન વગેરે ઈચ્છે છે કે, તેમણે ફિલ્મ બતાવવાની અનુમતિ ટીવી પર ફિલ્મના પ્રસારણની સાથે અથવા એક દિવસ પહેલા મળે. જ્યારે ઈન્ટરનેટ પર અત્યારે ફિલ્મ ટીવી પ્રદર્શનના સાત દિવસ પછી બતાવવાના નિયમ બનેલા છે. રિપોર્ટ્સ મુજબ, શાહિદ કપૂર સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' માં નજર આવશે. શાહિદ કપૂર આ મુવીમાં દીપિકા પાદુકોણના પતિના રૂપમાં જોવા મળી શકે છે. આ પ્રથમ વખત હશે કે, શાહિદ સંજય લીલા ભણસાલી અને દીપિકાની સાથે કામ કરશે.

    એક મનોરંજન વેબસાઇટ મુજબ, ભણસાલી ઈચ્છે છે કે, શાહિદ ચિત્તોડના રાજાનો રોલ નિભાવે, જેણે ચિત્તોડગઢની રાની પદ્મિની સાથે મેરેજ કર્યા હતા. પહેલા ખબર આવી હતી કે, વીકી કૌશલ આ ફિલ્મમાં મેવાડના રાજા રાવલ રત્ન સિંહનો રોલ પ્લે કરશે. એક સૂત્રે કહ્યું કે, વિકીનું દીપિકાના પતિના રોલ માટે ઓડિશન થયું હતું. જો કે, પછી કંઈ વાત બની નહિ. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં રણવીર સિંહ પહેલાથી જ મેઈન રોલ માટે ફાઈનલ થઈ ચૂક્યા છે.

    આ રણવીર અને દીપિકાની એક સાથે ત્રીજી ફિલ્મ હશે. તેની પહેલા બંને વર્ષ ૨૦૧૩માં 'ગોલીયો કી રાસલીલા અને ૨૦૧૫ ની હીટ ફિલ્મ 'બાજીરાવ-મસ્તાની' માં નજર આવી ચૂક્યા છે.

    The post TV થી પહેલા ઈન્ટરનેટ પર આવશે રણવીર-દીપિકા સ્ટારર આ ફિલ્મ! appeared first on Vishva Gujarat.


    0 0

    tellywood baby

    અર્જુન બિજલાની અને નેહા સ્વામી

    arjun-bijlani

    ટીવી સિરીયલ 'નાગિન' માં શિવન્યાના દિલની ધડકન બનેલ રિતિક એટલે કે, અર્જુન બિજલાનીનો લવ તેનો પુત્ર છે. તે પોતાના ગોલુ-મોલુ પુત્રને લકી ચાર્મ માને છે.

    અમિત ટંડન અને ડોકટર રૂબી

    amit-tondon

    પિતા પાસેથી મળેલ કુલ લૂક અને માતા પાસેથી મળેલી સ્ટાઈલ જિયાનાને ક્યુટ કિડ બનાવવા માટે ઘણું છે.

    હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન

    hiten-tejwani

    જેટલું ક્યુટ આ કપલ છે તેનાથી ઘણા વધારે ક્યુટ છે તેમના ટ્વીન્સ, નિવાન અને કાત્યા.

    ઇન્દ્રનીલ સેનગુપ્તા અને બરખા બિષ્ટ

    indraneil

    ઓન સ્ક્રીન કપલ અને પછી રિયલ લાઈફની જોડીની વ્હાલી પુત્રીનું નામ માયરા છે. માયરાના ડ્રેસ સેન્સનો ક્રેડિટ તેની ગ્લેમરસ મોમ બરખાને જાય છે.

    ઇકબાલ ખાન અને સ્નેહા છાબરા

    iqbal-khan

    ઇકબાલની ફેનની યાદી ઘણી લાંબી છે અને તેમની જેમ તેમની ક્યુટ બેબી અમારાની સ્માઈલ દુનિયા જીતવા માટે પૂરતી છે.

    માનવ ગોહિલ અને શ્વેતા કવાત્રા

    manav

    માનવ અને શ્વેતા પણ ઓનસ્ક્રીન કપલ પછી જ રિયલ લાઈફ કપલ બન્યા અને હવે તેમની જિંદગીને વધારે સુંદર બનાવી રહી છે તેમની પ્રિન્સેસ તારા તબીથા.

    ગુરદીપ કોહલી અને અર્જુન પૂંજ

    gurdeep

    સંજીવની સિરીયલ જેટલી ફેમસ હતી, તેનાથી વધારે તેમની આ ડોકટર જોડી પસંદ કરવામાં આવી હતી. આ રિયલ લાઈફ કપલની પાંચ વર્ષની પુત્રી મેહર પણ ઓછી ગ્લેમરસ નથી.

    રોશની ચોપડા અને સિદ્ધાર્થ આનંદ કુમાર

    roshni

    રોશની ચોપરા ટીવીનું ફેમસ નામ છે અને તે ત્રણ વર્ષના કર્લી હેરવાળા ક્યુટ બેબીની યમ્મી મોમ પણ છે.

    શબ્બીર આહલુવાલિયા અને કાંચી કૌલ

    sabbir

    આ કપલ ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી સ્વીટ કપલ્સમાંથી એક છે અને બંને બાળકો પણ તેમની જેમ ક્યુટ લાગી રહ્યા છે.

    જૂહી પરમાર અને સચિન શ્રોફ

    juhi

    ટીવીની ફેવરેટ બહુમાંથી એક કુમકુમ એટલે કે જૂહી પરમાર અને તેમના એક્ટર પતિની જાન છે તેમની પુત્રી સમાયરા.

    શરદ કેલકર અને કિર્તી ગાયકવાડ

    sharad-kelkar

    સ્માર્ટ ડેડી અને બ્યુટીફૂલ મોમની લવલી ગુડિયા પહેલાથી જ વધારે ક્યુટ છે.

    વરુણ બડોલા અને રાજેશ્વરી સચદેવા

    vraun-badola

    સિંગર અને સ્ટાઇલીશ માતાનો પુત્ર વધારે ક્યુટ અને સ્ટાઇલિશ છે.

    રોમિત રાજ અને ટીના કક્કડ

    kakkar

    ટીવી શો અદાલતમાં સ્માર્ટ વકીલ બનેલ આ એક્ટરની પુત્રી રેહા પણ તેમની જેમ અડોરેબલ છે અને પોતાના ડેડીની રાજ દુલારી છે.

    બખ્તિયાર ઈરાની અને તનાઝ કરીમ

    bakhtiyaar

    સો મચ ઇન લવ કપલ બખ્તિયાર અને તનાઝના બે ક્યુટ બાળક છે ,જે ક્યુટનેસનો ઓવરડોઝ છે.

    દલજીત કૌર અને શાલીન ભનોત

    daljeet

    ટીવીનું એક અન્ય સ્ટાર કપલ પરંતુ હવે તેઓ અલગ થઈ ચૂક્યા છે. જો કે, તેમના પુત્ર શારવની સ્માઈલ બહુ જ મસ્ત છે.

    The post ક્યુટનેસની બાબતમાં Television સ્ટાર્સના બેબી કંઈ કમ નથી appeared first on Vishva Gujarat.


    0 0

    divyanka

    દિવ્યાંકા ત્રિપાઠી

    divyanka1

    નાના પડદાની ફેવરેટ બહુઓમાંથી એક દિવ્યાંકા ત્રિપાઠીનો આજે બર્થડે છે. દિવ્યાંકાના આ જન્મદિવસ પર તેના કો-સ્ટાર્સ તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે પરંતુ તેના એક્ટર પતિ વિવેક દહિયાએ બર્થડે સેલિબ્રેટ કરવામાં કોઈ કસર છોડી નથી. દિવ્યાંકા અને વિવેક મેરેજ પછી ફર્સ્ટ બર્થડે સેલિબ્રેટ કરવા હોટલમાં ડિનર માટે ગયા હતા.

    દિવ્યાંકા ત્રિપાઠી

    divyanka2

    સિરીયલ 'યે હે મોહબ્બતે' થી ફેમસ થયેલ દિવ્યાંકા તાજેતરમાં લગ્નગ્રંથીથી જોડાઈ છે. જો કે, દિવ્યાંકા તો તેના પરિવાર સાથે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરવાનું પસંદ કરે છે પરંતુ આ વખતે તેના પતિ વિવેક આ બધી જવાબદારી સરખી રીતે નિભાવતા જોવા મળી રહ્યા છે.

    દિવ્યાંકા ત્રિપાઠી

    divyanka3

    દિવ્યાંકાને પ્લમ કેક વધારે પસંદ છે. માત્ર વિવેક જ નહિ, દિવ્યાંકાના કો-સ્ટાર્સ પણ તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

    દિવ્યાંકા ત્રિપાઠી

    divyanka4

    ટીવી સિરીયલ 'યે હે મોહબ્બતે' ની ઈશિતા ઉર્ફે દિવ્યાંકા ત્રિપાઠીએ ૮ જુલાઈએ વિવેક દહિયા સાથે મેરેજ કરી નવા જીવનની શરૂઆત કરી છે. બંને ભોપાલમાં લગ્નના સાત ફેરા લીધા હતા. આ ફંક્શનમાં દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા. લગ્નની પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની રસમ થઈ હતી.

    દિવ્યાંકા ત્રિપાઠી

    divyanka5

    સિરીયલ 'યે હે મોહબ્બતે' ફેમ ઈશીમાં એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી દહિયા હનીમૂન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. દિવ્યાંકાએ લગભગ ચાર મહિના પહેલા ૮ જુલાઈએ ટીવી એક્ટર વિવેક દહિયા સાથે મેરેજ કર્યા હતા. પરંતુ તેઓ તે સમયે પોતાના વ્યસ્ત શેડ્યુલના કારણે હનીમૂન પર જઈ શક્યા નહોતા. પરંતુ હવે તેઓ બહુ જલ્દી એક રોમેન્ટિક હનીમૂન પર જવાના છે.

    દિવ્યાંકા ત્રિપાઠી

    divyanka6

    દિવ્યાંકા અને વિવેક રોમેન્ટિક હનીમૂન માટે યુરોપ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. બીજી તરફ, દિવ્યાંકાને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, હજુ કંઈ નક્કી નથી. આગળ જુઓ વધુ ફોટા....

    દિવ્યાંકા ત્રિપાઠી

    divyanka7

    દિવ્યાંકા ત્રિપાઠી

    divyanka8

    The post પતિ સાથે કંઇક આ રીતે Divyanka Tripathi એ સેલિબ્રેટ કર્યો તેનો બર્થડે appeared first on Vishva Gujarat.


    0 0

    aditi

    અદિતિ શર્મા

    aditi1

    કલર્સ ટીવીના ફેમસ શો 'કસમ' માં અહાનાના રોલથી ફેમસ થયેલ એક્ટ્રેસ અદિતિ શર્માએ ૧૨ ડિસેમ્બરે હૈદરાબાદમાં લોંગટાઈમ બોયફ્રેન્ડ સંદીપ વેદ સાથે મેરેજ કર્યા છે.

    અદિતિ શર્મા

    aditi2

    અદિતિએ મેરેજ માટે શૂટિંગમાંથી ૧૪ દિવસનો બ્રેક લીધો છે અને હવે તે ૨૧ ડિસેમ્બરથી શૂટિંગ પર પાછી આવશે. અદિતિ જણાવ્યું કે, તે અને સંદીપ બંને મેરેજને ખૂબ એન્જોય કરી રહ્યા છે. ત્યાં સુધી કે, તેણે મેરેજના દરેક ફંકશનમાં ખૂબ ડાંસ કર્યો છે.

    અદિતિ શર્મા

    aditi3

    તમને જણાવી દઈએ કે, સીરીયલમાં અદિતિ એક્ટ્રેસ કૃતિકા સેંગરની નાની બહેનનો રોલ પ્લે કરી રહી છે.

    અદિતિ શર્મા

    aditi4

    સંદીપ સાથે અદિતિની મુલાકાત હૈદરાબાના થિયેટર ગ્રુપમાં થઇ હતી. બંને આ થિયેટર ગ્રુપનો ભાગ હતા. ધીરે-ધીરે બંનેની ફ્રેન્ડશિપ પ્રેમમાં બદલાઈ ગઈ અને ત્રણ વર્ષ પહેલા તેમણે સગાઈ કરી એક થવાનો નિર્ણય લીધો હતો.

    અદિતિ શર્મા

    aditi5

    તમને જણાવી દઈએ કે, અદિતિની ફેમિલી ગુજરાતી અને પંજાબી છે, જ્યારે સંદીપની ફેમિલી સિંધી છે. તેવામાં મેરેજ ગુજરાતી-પંજાબી અને સિંધી રીત-રિવાજની સાથે થયા. અદિતિનો પતિ સંદીપ પણ એક્ટર છે. આગળ જુઓ વધુ ફોટા...

    અદિતિ શર્મા

    aditi6

    અદિતિ શર્મા

    aditi7

    અદિતિ શર્મા

    aditi8

    The post Wedding Photos : આ ટીવી એકટ્રેસે તેના લોંગટાઈમ બોયફ્રેન્ડ સાથે કર્યા મેરેજ appeared first on Vishva Gujarat.


    0 0

    kylie-jenner-shares-behind-the-scenes-on-her-calendar-photoshoot

    કાઈલી જેનરે કરાવ્યું હોટ ફોટોશૂટ

    kylie-jenner-shares-behind-the-scenes-on-her-calendar-photoshoot-1

    રિયાલીટી ટીવી સ્ટાર કાઈલી જેનરની તસ્વીરો ઈન્ટરનેટ પર ખુબ જ ધૂમ મચાવી રહી છે.

    કાઈલી જેનરે કરાવ્યું હોટ ફોટોશૂટ

    kylie-jenner-shares-behind-the-scenes-on-her-calendar-photoshoot-2

    હમણાં જ જોવા મળેલ કેટલાક ફોટોસમાં તે પોતાના બટ્સ દેખાડી રહી છે.

    કાઈલી જેનરે કરાવ્યું હોટ ફોટોશૂટ

    kylie-jenner-shares-behind-the-scenes-on-her-calendar-photoshoot-3
    તમને જણાવી દઈએ કે, ફોટોસમાં કાઈલી બરગંડીન કલરની બિકીની પહેરી છે અને તેમના તે ખુબ જ હોટ દેખાઈ રહી છે.

    કાઈલી જેનરે કરાવ્યું હોટ ફોટોશૂટ

    kylie-jenner-shares-behind-the-scenes-on-her-calendar-photoshoot-4

    કંટ્રોવર્સીથી બચવા માટે તેમણે બટકની ઉપર એક ઈમોજી કપ કેક પણ રાખવામાં આવી છે.

    કાઈલી જેનરે કરાવ્યું હોટ ફોટોશૂટ

    kylie-jenner-shares-behind-the-scenes-on-her-calendar-photoshoot-5

    ૨૦૧૭ નું કેલેન્ડર તૈયાર કરવા માટે કાઈલીએ તાજેતરમાં જ અમેરિકન ફેશન અને પોર્ટ્રેટ ફોટોગ્રાફર ટેરી રિચર્ડસન સાથે જોડાયેલી છે.

    કાઈલી જેનરે કરાવ્યું હોટ ફોટોશૂટ

    kylie-jenner-shares-behind-the-scenes-on-her-calendar-photoshoot-6

    ઉલ્લેખનીય છે કે, રિયાલીટી સ્ટાર કાઈલી જેનરે પોતાના બોયફ્રેન્ડ ટીયાગા સાથે મિયામી જોવા મળી હતી. ત્યાં તે હોલિડે એન્જોય કરવા ગઈ હતી. તેમણે નાઈટ પાર્ટી બાદ સ્વિમપુલમાં પણ મસ્તી કરી હતી. મસ્તી કરતા તસ્વીરો પણ પડાવી તે કાઈલીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

    તેની સાથે જે તે પુલમાં બ્લેક કલરની બીકીનીમાં દેખાઈ રહી છે. તેમણે એક ફોટાના કૈપ્શનમાં જણાવ્યું હતું કે, “Fill yourself with adventure’ તમને જણાવી દઈએ કે, ટીયાગાએ મિયામીની એક નાઈટ ક્લબમાં પરફોર્મન્સ આપ્યું હતું. જયારે, હોટલમાં કાઈલી, ટીયાગા, કેન્ડલે ચાહકોની સાથે પાર્ટી પણ એન્જોય કરી હતી. કાઈલીએ ટીયાગા સાથે મિયામીમાં આઉટીંગ પણ કરી હતી. આ દરમિયાન તે બ્રાઉન કલરની ડ્રેસમાં જોવા મળી રહી છે. આઉટીંગ કરતા સમયે ચાહકોએ કાઈલી અને ટીયાગાને મોબાઈલના કેમેરામાં કિલક પણ કરી લીધા હતા.

    જુઓ આગળ વધુ ફોટોસ....

    કાઈલી જેનરે કરાવ્યું હોટ ફોટોશૂટ

    kylie-jenner-shares-behind-the-scenes-on-her-calendar-photoshoot-7

    કાઈલી જેનરે કરાવ્યું હોટ ફોટોશૂટ

    kylie-jenner-shares-behind-the-scenes-on-her-calendar-photoshoot-8

    કાઈલી જેનરે કરાવ્યું હોટ ફોટોશૂટ

    kylie-jenner-shares-behind-the-scenes-on-her-calendar-photoshoot-9

    The post Pics : કાઈલી જેનરે કરાવ્યું હોટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.


    0 0

    baahubali

    ફિલ્મ 'બાહુબલી' માં ભલ્લાલ દેવની ભૂમિકા ભજવનાર રાણા ડગ્ગુબત્તીનો આજે બર્થડે છે. રાણા 32 વર્ષના થઇ ગયા છે. 'બાહુબલી' ના નિર્દેશકે તેમની બર્થડે પર નવું પોસ્ટર લોન્ચ કર્યું છે.

    આ નવા પોસ્ટરમાં રાણા ડગ્ગુબત્તી દમદાર અંદાજમાં નજર આવી રહ્યા છે. બાહુબલીનું ફર્સ્ટ લૂક એક્ટર પ્રભાસના બર્થના દિવસે જારી કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે 'બાહુબલી' એ એક પ્રશ્ન અધુરો છોડી દીધો હતો. હવે 'બાહુબલી ૨' આ પ્રશ્નનો જવાબ આપશે કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? જો કે, આજકાલ 'બાહુબલી ૨' ના શૂટિંગની તૈયારી જોરદાર ચાલી રહી છે અને ફેન્સ તેની દરેક ખબર જાણવા માટે આતુર હોય છે. અંતે સ્ટોરીમાં શું ટ્વીસ્ટ આવશે તેનો અંદાજો તો ફિલ્મના પ્રથમ ભાગ પરથી લગાવી શકાય છે.

    બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે.

    પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મનો સેટ બનાવવા ૫૦૦ થી વધારે આર્ટીસ્ટ જોડાયા છે. 'બાહુબલી' ની સામે બાહુબલી ૨ માં કોમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ થશે. ફિલ્મને રિયલિસ્ટિક બનાવવા માટે તેમાં રિયલ દેખાતો સેટ, પ્રોપ્સ અને ડમીનો ઉપયોગ કરવામાં આવશે. એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મની સાથે એક નવો રેકોર્ડ બનશે અને તેના માટે ફિલ્મની આખી ટીમ સખત મહેનત કરી રહી છે.

    ફિલ્મના ડિરેક્ટરે જણાવ્યું કે, 'બાહુબલી ૨' માં નવી ટેકનીકનો શાનદાર પ્રયોગ કરવામાં આવશે. ફિલ્મમાં કેટલાક એવા પ્રોપ્સ યુઝ કરવામાં આવ્યા છે. જે જોવામાં એકદમ રિયલ લાગે છે. ફિલ્મને જોતા સમયે દર્શકોને ખબર પડશે નહિ કે, સ્ક્રીન પર દેખાતી વસ્તુ રિયલ છે કે નકલી.

    પ્રાપ્ત માહિતી મુજબ, આ ક્લાઈમેક્સનું બજેટ લગભગ ૩૦ કરોડ રૂપિયા છે, જ્યારે આ ફિલ્મના પ્રથમ ભાગનું બજેટ ૧૫ કરોડ રૂપિયા હતું. 'બાહુબલી....ધ બિગનિંગ' માં ૧૨ મિનિટની વોર સિકવન્સ ફિલ્મનો બેસ્ટ પાર્ટ હતો. કંઇક આ જ પ્રકારની અપેક્ષા ફેન્સે બાહુબલી ૨ માટે પણ રાખી છે.

    The post Rana Daggubati ની બર્થડે પર ‘Baahubali 2’ નું નવું પોસ્ટર થયું રિલીઝ appeared first on Vishva Gujarat.


    0 0

    Parineeti Chopra Oops Moment during the Launch of Motorola

    લોન્ચિંગ ઇવેન્ટમાં પરિણીતી ચોપરા Oops Moment ની શિકાર થઈ

    parineeti-chopra-oops-moment-during-the-launch-of-motorola-1
    મોબાઈલ મેકર મોટોરોલાએ પોતાના નવ સ્માર્ટફોન મોટો M ભારતમાં લોન્ચ કરી દીધો છે.

    લોન્ચિંગ ઇવેન્ટમાં પરિણીતી ચોપરા Oops Moment ની શિકાર થઈ

    parineeti-chopra-oops-moment-during-the-launch-of-motorola-2

    મુંબઈમાં મોટો મ લોન્ચ કરવાની તક પર બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા પહોંચી હતી.

    લોન્ચિંગ ઇવેન્ટમાં પરિણીતી ચોપરા Oops Moment ની શિકાર થઈ

    parineeti-chopra-oops-moment-during-the-launch-of-motorola-3

    આ તક પર તેમણે ગોલ્ડન કલરની શોર્ટ સ્કર્ટ અને વ્હાઈટ કલરની શર્ટ પહેરીને આવી હતી.

    લોન્ચિંગ ઇવેન્ટમાં પરિણીતી ચોપરા Oops Moment ની શિકાર થઈ

    parineeti-chopra-oops-moment-during-the-launch-of-motorola-4

    પરંતુ શોર્ટ સ્કર્ટ તેમના માટે મુસીબત બની ગઈ હતી.

    લોન્ચિંગ ઇવેન્ટમાં પરિણીતી ચોપરા Oops Moment ની શિકાર થઈ

    parineeti-chopra-oops-moment-during-the-launch-of-motorola-5

    બેસતા સમયે તે પોતાની સ્કર્ટને ખેચતી જોવા મળી હતી.

    લોન્ચિંગ ઇવેન્ટમાં પરિણીતી ચોપરા Oops Moment ની શિકાર થઈ

    parineeti-chopra-oops-moment-during-the-launch-of-motorola-6

    પરંતુ તેમની અનરવિયર સ્પસ્ટ જોવા મળી ગઈ જેના કારણે તે Oops Moment ની શિકાર થઈ ગઈ હતી.

    લોન્ચિંગ ઇવેન્ટમાં પરિણીતી ચોપરા Oops Moment ની શિકાર થઈ

    parineeti-chopra-oops-moment-during-the-launch-of-motorola-7

    ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પરિણીતી ચોપરા ટેનીસ સ્ટાર સાનિયા મિર્જા સાથે જોવા મળી હતી. ટેનીસ સ્ટાર સાનિયા મિર્જા ઘણી વખત સોશિયલ સાઈડ ફેસબુક અને ટ્વીટર પર એક્ટીવ રહે છે. અને પોતાના ચાહકોની સાથે સંપર્ક બનાવી રાખે છે. તાજેતરમાં જ સાનિયાએ પોતાની ફોટોસ ફેસબુક પર શેયર કરી હતી. જેમાં તે એક સમુદ્રતટના કિનારે બોલીવુડની અભિનેત્રી પરિણીતી ચોપરાની સાથે મસ્તી કરતી જોવા મળી હતી. બંને ઘણી ખુબ સુંદર અને હોટ દેખાઈ રહી હતી. આ અગાઉ પણ સાનિયાએ ઘણી ફોટોસ ફેસબુક પર અપલોડ કરી છે.

    જુઓ આગળ વધુ ફોટોસ....

    લોન્ચિંગ ઇવેન્ટમાં પરિણીતી ચોપરા Oops Moment ની શિકાર થઈ

    parineeti-chopra-oops-moment-during-the-launch-of-motorola-8

    લોન્ચિંગ ઇવેન્ટમાં પરિણીતી ચોપરા Oops Moment ની શિકાર થઈ

    parineeti-chopra-oops-moment-during-the-launch-of-motorola-10

    લોન્ચિંગ ઇવેન્ટમાં પરિણીતી ચોપરા Oops Moment ની શિકાર થઈ

    parineeti-chopra-oops-moment-during-the-launch-of-motorola-11

    The post લોન્ચિંગ ઇવેન્ટમાં પરિણીતી ચોપરા Oops Moment ની શિકાર થઈ appeared first on Vishva Gujarat.


    0 0

    sonam

    સોનમ કપૂર

    sonam1

    આજકાલ સોનમ કપૂરના અફેરની ચર્ચા બિઝનેશમેન આનંદ આહૂજાની સાથે ઘણા દિવસથી ચાલી રહ્યા છે. બંને સાથે ફર્સ્ટ ટાઈમ રુસ્તમની સક્સેસ પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. જો કે, સોનમે ક્યારેય પણ પોતાના રિલેશનનો સ્વીકાર કર્યો નથી.

    સોનમ કપૂર

    sonam2

    પ્રાપ્ત માહિતી મુજબ, સોનમ કપૂર અને તેના બિઝનેશમેન બોયફ્રેન્ડ આનંદ આહૂજા ૨૦૧૭ના અંતમાં મેરેજ કરી લેશે. આ વિશે જ્યારે સોનમ સાથે વાતચીત કરવામાં આવી તો સોનમે કહ્યું કે, તેના અંગત જીવનમાં દખલગીરી કરવામાં ના આવે.

    સોનમ કપૂર

    sonam3

    તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા બંને લંડનમાં એક સાથે વેકેશન એન્જોય કરવા ગયા હતા પરંતુ બંનેના માંથી કોઈએ હજુ સુધી આ રિલેશન વિશે જાહેરમાં કંઈ કહ્યું નથી. ત્યારબાદ એકવાર ફરીથી સોનમ આનંદની સાથે જોવા મળી હતી.

    સોનમ કપૂર

    sonam4

    લંડનમાં સોનમના એક ક્લોઝ ફ્રેન્ડની સગાઇમાં તે તેની બહેન રિયા કપૂર સાથે પહોચી હતી. અહીં સોનમનો બોયફ્રેન્ડ આનંદ પણ જોવા મળ્યો હતો.

    સોનમ કપૂર

    sonam5

    સોનમે અહીં બ્લેક ઓફ સોલ્ડર ડ્રેસ પહેર્યો હતો અને આનંદ પણ મેચિંગ બ્લેકમાં જોવા મળ્યો હતો. અને બંને એકદમ એકબીજાની નજીક બેઠા હતા. બોલ્ડ બ્યુટીફૂલ સોનમ અહીં આનંદની સાથે કોઝી થતા જોવા મળી હતી.

    સોનમ કપૂર

    sonam6

    The post આવતા વર્ષે Sonam Kapoor કરશે મેરેજ, જાણો કોણ છે તેનો રાજકુમાર? appeared first on Vishva Gujarat.


    0 0

    bollywood

    ફિલ્મ : એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી

    m-s-dhoni

    ૨૦૧૬ માં ઘણી ફિલ્મો રિલીઝ થઇ તેમાં કેટલીક ફિલ્મ હીટ રહી તો કેટલીક ફ્લોપ. તો કેટલીક ફિલ્મોએ બંપર કમાણી કરી તો કેટલી ફિલ્મો પોતાનો ખર્ચ પણ વસૂલી શકી નહિ. આજે અમે તમને જણાવીશું ૨૦૧૬ ની એવી ફિલ્મો વિશે જેના પર થયો પૈસાનો વરસાદ.

    ફિલ્મ : એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી
    ભારતના સૌથી સફળ કપ્તાનોમાંથી એક એમએસ ધોનીના જીવન પર બનેલ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી. ફિલ્મે લગભગ ૨૧૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

    ફિલ્મ : એ દિલ હે મુશ્કિલ

    ae-dil-hai-mushki

    એશ્વર્યા રાય અને રણબીર કપૂર સ્ટારરની ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' એ પણ દર્શકોનું દિલ જીત્યું અને ફિલ્મનું કલેક્શન પણ સારું રહ્યું હતું. આ ફિલ્મે ૨૩૭ કરોડનો બિઝનેશ કર્યો હતો.

    ફિલ્મ : હાઉસફુલ ૩

    housefull3

    અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'હાઉસફૂલ ૩' એ પણ બોક્સ ઓફિસ પર ૧૯૫ કરોડની કમાણી કરી હતી.

    ફિલ્મ : શિવાય

    shivaay

    અજય દેવગણની ફિલ્મ 'શિવાય' ને ભલે ટીકાનો સામનો કરવો પડ્યો હોય પરંતુ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૪૬ કરોડની કમાણી કરી હતી.

    ફિલ્મ : ફેન

    fan

    કમાણીની બાબતમાં શાહરૂખની ફેન પણ ઠીકઠાક ચાલી, આ ફિલ્મે ૧૮૮ કરોડની કમાણી કરી હતી.

    ફિલ્મ : સુલતાન

    sultan

    સલમાન ખાનની આ ફિલ્મ ૬ જુલાઈ ૨૦૧૬ ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું બજેટ ૯૦ કરોડ રૂપિયા હતું અને જો તેની કમાણીની વાત કરવામાં આવે તો આ ફિલ્મે ૩૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

    ફિલ્મ: એરલિફ્ટ

    airleft

    અક્ષય કુમારની આ ફિલ્મ ૨૨ જાન્યુઆરી ૨૦૧૬ ના રોજ રિલીઝ થઇ હતી. તેનું બજેટ ૪૦ કરોડ રૂપિયા હતું. કમાણીની વાત કરવામાં આવે તો ફિલ્મે ૧૨૯ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

    ફિલ્મ : રુસ્તમ

    rustom

    અક્ષય કુમારની ફિલ્મ રુસ્તમ ૧૨ ઓગષ્ટ ૨૦૧૬ ના રોજ રિલીઝ થઇ હતી. ૪૦ કરોડના બજેટમાં બનેલ આ ફિલ્મે ૧૨૭ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

    ફિલ્મ : નીરજા

    nirja

    સોનમ કપૂરની આ ફિલ્મ ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ ના રોજ રિલીઝ થઇ હતી. તેનું બજેટ 21 કરોડ રૂપિયા હતું. તેનું કલેક્શન ૭૬ કરોડ રૂપિયા હતું.

    ફિલ્મ : પિંક

    pink

    અમિતાભ બચ્ચન, તાપસી પન્નુની ફિલ્મ ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૬ ના રોજ રિલીઝ થઇ હતી. ફિલ્મનું બજેટ ૨૧ કરોડ રૂપિયા હતું. ફિલ્મે ૬૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

    The post Flashback 2016 : આ વર્ષની એવી ફિલ્મો, જેણે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ appeared first on Vishva Gujarat.


    0 0

    kapil

    પીએમ મોદીને અચ્છે દિન વિશે ટ્વીટ કર્યા પછી કપિલ શર્મા પર આ દાવ ઉંધો પડતો દેખાઈ રહ્યો છે. કારણકે તેમની મુશ્કેલી ખતમ થવાનું નામ જ લેતી નથી. એક પછી એક બેડ ન્યૂઝ કપિલ શર્મા માટે આવી રહ્યા છે. કપિલ શર્માનો કેસ ફરીથી લાઇમલાઇટમાં આવી ગયો છે.

    સોશિયલ વર્કર આભા સિંહે વર્સોવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવી ઇન્વેસ્ટીગેશન કરાવવાનું કહ્યું છે. આભાએ કહ્યું કે, કપિલે તે ઘૂસણખોરનું નામ જણાવ્યું નથી તો આ કારણે આઈપીસી ૧૮૭ ના આધાર પર કપિલ શર્મા પણ કેસ થશે. તેવામાં તેમને ૧ થી ૬ મહિનાની સજા થઇ શકે છે. તેની સાથે આભાએ કહ્યું કે, માત્ર કપિલ જ નહિ, આ ગેરકાયદેસર બાંધકામમાં જે લોકો પણ સામેલ છે તેમના પર પણ કાર્યવાહી થવી જોઈએ.

    ઉલ્લેખનીય છે કે, કોમેડી કિંગ કપિલ શર્મા આજકાલ ખૂબ ચર્ચામાં છે. તેમણે થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટ કરી કહ્યું હતું કે, BMC વાળા તેમની નવી ઓફિસના નિર્માણ માટે ૫ લાખની લાંચ માંગી રહ્યા છે. આ ટ્વીટ પછી હડકંપ મચી ગયો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરી કપિલને વિશ્વાસ આપ્યો કે, આ કેસના મૂળ સુધી પહોચી જશે. તો જ્યાં એક તરફ કપિલ BMC પર ભ્રષ્ટ હોવાનો આરોપ લગાવી રહ્યા હતા તો હવે બીજી તરફ, BMC તેમની પર જ સંગીન આરોપ લગાવી રહ્યા છે.

    કોમેડિયન કપિલ શર્માએ બીએમસીની વિરુધ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી તેમના કથિત ગેરકાયદેસર બાંધકામને તોડવા માટે રોકવાની માંગ કરી હતી. કપિલ શર્માનો આરોપ હતો કે, બીએમસી ખોટા હેતુઓથી કામ કરી રહ્યું છે અને તેમનું આ પગલું ગેર-કાનૂની છે. કપિલ શર્માએ ગયા મહિને ટ્વીટ કરી બીએમસીના એક ઓફિસર પર વર્સોવાની તેમની એક ઓફિસના નિર્માણ માટે ૫ લાખની રિશવતની માંગણીનો આરોપ લગાવ્યો ત્યારબાદ બંને બાંધકામ પ્રશ્નોના ઘેરામાં છે.

    The post Oh No!! કપિલ શર્માની મુશ્કેલી વધી, મુંબઈમાં નોંધાઈ એફઆઈઆર appeared first on Vishva Gujarat.


older | 1 | .... | 101 | 102 | (Page 103) | 104 | 105 | .... | 200 | newer