Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

…તો અહીં હનીમૂન એન્જોય કરી રહ્યા છે Yuvraj Singh અને Hazel Keech

$
0
0

yuvi

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj

ન્યૂલી મેરિડ કપલ એક્ટ્રેસ હેઝલ કીચ અને ક્રિકેટર યુવરાજ સિંહ પોતાના મેરેજ પછી હનીમૂનને લઈને ચર્ચામાં છે. અત્યારે તેઓ હનીમૂન એન્જોય કરી રહ્યા છે. તાજેતરમાં બંને પોતાના હનીમૂન ડેસ્ટીનેશનના કેટલાક ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જેમાં યુવરાજ હેઝલની સાથે સમુદ્રની વચ્ચે સેલ્ફી લઇ રહી છે. તો હેઝલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સિંગલ સેલ્ફી પણ શેર કરી છે.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj2

ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી યુવરાજ સિંહ ૩૦ નવેમ્બરે (ચંડીગઢ) અને ૨ ડિસેમ્બર (ગોવા) માં અભિનેત્રી હેઝલ કિચની સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. ત્યારબાદ ૬ ડિસેમ્બરે સંગીત અને ૭ ડિસેમ્બરે દિલ્હી સ્થિત છત્તરપુરમાં એક ભવ્ય રિસેપ્શન ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યું હતું.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj3

ક્રિકેટર યુવરાજ સિંહ અને એક્ટ્રેસ હેઝલ કીચના મેરેજ પછી હવે તેમના એથલિટીક ફોટોશૂટના ઘણા ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે. મેન્સ લાઈફસ્ટાઇલ મેગેઝીન FHM India ના ડિસેમ્બર-જાન્યુઆરી ઈશ્યુમાં આ બંનેના ફોટા પબ્લિશ કરવામાં આવશે. આ ફોટોઝ એફએમ ઇન્ડિયાના ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ શેર કરવામાં આવ્યા છે.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj4

૩૦ નવેમ્બરે ફતેહગઢ સાહિબ ગુરુદ્ધારામાં યુવરાજ અને હેઝલની આનંદ કારજની રસમ થઈ હતી. તેમાં યુવરાજના નજીકના સંબંધી અને ફેમિલી મેમ્બર્સ પણ સામેલ થયા હતા. તેની પહેલા યુવરાજની હલ્દી સેરેમની હતી.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj5

ઉલ્લેખનીય છે કે, લલિત હોટલમાં યુવરાજ અને હેઝલની મહેંદી અને સંગીત સેરેમની ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ જીત્યા પછી ઇન્ડિયન ક્રિકેટ ટીમ પણ તેમાં સામેલ થઇ હતી. અહીં વિરાટ કોહલીએ ખૂબ ડાંસ પણ કર્યો હતો. ૭ ડિસેમ્બરે દિલ્હીમાં યુવી અને હેઝલની રિસેપ્શન પાર્ટી હતી.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj6

ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને સિક્સર કિંગના નામથી ફેમસ યુવરાજ સિંહ અને બોલિવુડ એક્ટ્રેસ હેઝલ કિચે ૨ ડિસેમ્બરે ગોવામાં ફરીથી હિંદુ રીત-રિવાજ પ્રમાણે મેરેજ કર્યા હતા.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj7

આ ખાસ સમારોહમાં યુવરાજના નજીકના ફ્રેન્ડ્સ અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. હેઝલની માતા હિંદુ છે અને આ કારણે તે હેઝલના હિંદુ રીત-રિવાજ પ્રમાણે મેરેજ કરાવવા માંગતી હતી.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj8

ગોવામાં ડેસ્ટીનેશન વેડિંગ પછી ન્યૂલી વેડ કપલ યુવરાજ સિંહ અને હેઝલ કિચે દિલ્હીમાં પોસ્ટ સેલિબ્રેશનની ગ્રાંડ પાર્ટી રાખી હતી. પોસ્ટ વેડિંગ સેલિબ્રેશનની આ સંગીત પાર્ટીમાં બોલિવુડ અને ક્રિકેટની ફેમસ હસ્તીઓએ હાજરી આપી હતી.

 

The post … તો અહીં હનીમૂન એન્જોય કરી રહ્યા છે Yuvraj Singh અને Hazel Keech appeared first on Vishva Gujarat.


એક્સ બિગ બોસ કન્ટેસ્ટંટ Aman Verma એ વંદના લાલવાણી સાથે લીધા સાત ફેરા

$
0
0

aman

અમન વર્મા

aman-1

ટીવી એક્ટર અને એક્સ બિગ બોસ કન્ટેસ્ટંટ અમન વર્મા અને વંદના લાલવાની લગ્નગ્રંથીથી જોડાઈ ગયા છે. અમને પોતાના મેરેજના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.

અમન વર્મા

aman-2

બંને પહેલા ૨૦ એપ્રિલે લગ્નગ્રંથીથી જોડાવાના હતા પરંતુ એક દુર્ઘટનામાં અમનના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. આ કારણે મેરેજ પોસ્ટપોન્ડ કરવામાં આવ્યા હતા.

અમન વર્મા

aman11

અમને જણાવ્યું કે, મેરેજ એક સાદા સમારોહની જેમ થશે. બહુ ઓછા લોકો બંનેના રિલેશન વિશે જાણે છે. જ્યારે અમને ટ્વીટર પર સગાઈનો ફોટો શેર કર્યો, ત્યારે તેમને આ વિશે ખબર પડી.

અમન વર્મા

aman12

૧૩ ડિસેમ્બરે અમનના મુંબઈ સ્થિત આવાસ પર મહેંદી અને સંગીતનું ફંક્શન કરવામાં આવ્યું હતું. જ્યારે ૧૪ ડિસેમ્બરે મેરેજ અને રિસેપ્શનની ઇવેન્ટ હતી.

અમન વર્મા

aman-3

અમન અને વંદનાએ વર્ષ ૨૦૧૫ માં ૧૪ ડિસેમ્બરે સગાઈ કરી હતી. સગાઈ દિલ્હીમાં અમનના ઘર પર થઇ હતી, જ્યાં માત્ર અમન અને વંદનાના નજીકના સંબંધી અને ફેમિલી મેમ્બર્સ હાજર હતા.

અમન વર્મા

aman-4

વંદના લાલવાની ટીવી એક્ટ્રેસ છે. વંદના CID, ડોલી સજા કે રખના, અદાલત અને ક્રાઈમ પેટ્રોલ જેવી સીરીયલ્સ કામ કરી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા....

અમન વર્મા

aman-5

અમન વર્મા

aman-6

અમન વર્મા

aman-7

અમન વર્મા

aman-8

અમન વર્મા

aman-9

અમન વર્મા

aman-10

અમન વર્મા

aman-verma1

અમન વર્મા

aman-verma2

અમન વર્મા

aman-verma4

અમન વર્મા

[caption id="attachment_461107" align="aligncenter" width="1033"]C C[/caption]

The post એક્સ બિગ બોસ કન્ટેસ્ટંટ Aman Verma એ વંદના લાલવાણી સાથે લીધા સાત ફેરા appeared first on Vishva Gujarat.

Photos : મેરેજ પહેલા આ ટીવી એક્ટ્રેસે કરાવ્યું શાનદાર ફોટોશૂટ

$
0
0

vg15-12-012-copy

કિશ્વર મર્ચન્ટ

kishwer-1

બિગબોસ સીઝન ૯ માં નજર આવી ચૂકેલ ટીવી કપલ કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય ૧૬ ડિસેમ્બરે મેરેજ કરવાના છે. મેરેજ પહેલા હલ્દી સેરેમનીના ફોટા પણ કિશ્વરે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તે દરમિયાન કિશ્વર તેના ફ્રેન્ડ્સ સાથે નજર આવી રહી છે. ફોટોશૂટ દરમિયાન કિશ્વરે બ્લુ ગાઉન જ્યારે સુયશે રેડીશ કલરનો શૂટ પહેર્યો હતો.

કિશ્વર મર્ચન્ટ

kishwer-2

ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ તેના બોયફેન્ડ સુયશ રાયની સાથે ૧૬ ડિસેમ્બરે મેરેજ કરવાની છે. મેરેજ પહેલા કિશ્વરે ગોવામાં એક બેચરલ પાર્ટી પણ ઓર્ગેનાઈઝ કરી હતી. કિશ્વરે તેના કઝીન્સ અને ફ્રેન્ડ્સની સાથે ગોવામાં સાંજે બેચલર પાર્ટી દરમિયાન ખૂબ મસ્તી કરી હતી.

કિશ્વર મર્ચન્ટ

kishwer-3

ટીવી એક્ટ્રેસ આશા નેગીની સાથે કિશ્વરની ગર્લગેંગે તેની પાર્ટી શાનદાર બનાવી હતી. આ પાર્ટીના કેટલાક ફોટા કિશ્વર અને તેના ફ્રેન્ડ્સે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

કિશ્વર મર્ચન્ટ

kishwer-4

'Sukish' નામથી ફેમસ આ કપલ ૬ વર્ષ ડેટિંગ પછી લગ્નગ્રંથીથી જોડાશે. તાજેતરમાં બંને પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. તેના કેટલાક ફોટોઝ તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફોટોશૂટમાં બંને સુંદર નજર આવી રહ્યા છે.

કિશ્વર મર્ચન્ટ

kishwer-5

બિગબોસના ઘરમાં જ્યારે આ કપલ જ્યારે એકબીજાની નજીક આવવા લાગ્યા તો લોકોએ તેમના સંબંધ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા અને હવે બધાની બોલતી બંધ કરી આ બંને પોતાના મેરેજ ઓફિશિયલ કરી દીધા છે.

કિશ્વર મર્ચન્ટ

kishwer-6

ટેલીવિઝન દુનિયામાં થનાર આગામી મેરેજમાં કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાયની જોડીને કેવી રીતે ભૂલી શકીએ. આ જોડી વિષે એવા ન્યૂઝ સામે આવ્યા છે કે, તેઓ વર્ષના અંત સુધી મેરેજ કરી લેશે.

કિશ્વર મર્ચન્ટ

kishwer-7

તેમના મેરેજ વિષે એવા પણ ન્યૂઝ છે કે, મહેંદી અને સંગીત બાદ બંને કોર્ટ મેરેજ કરશે. ત્યારબાદ કિશ્વર અને સુયશ પોતાના રિસેપ્શનની મેજબાની કરતા નજર આવશે. તમને જણાવી દઈએ કે, બંને કલર્સ ના શો 'બિગબોસ' માં એકબીજાની નજીક આવ્યા હતા.

કિશ્વર મર્ચન્ટ

kishwer-8

આ ફેમસ જોડી ૬ વર્ષ ડેટિંગ કર્યા પછી ફાઈનલી લગ્નગ્રંથીથી જોડાશે. બંને અત્યારે પોતાના મેરેજની તૈયારીમાં વ્યસ્ત છે. આગળ જુઓ વધુ ફોટા....

કિશ્વર મર્ચન્ટ

kishwer-9

કિશ્વર મર્ચન્ટ

kishwer-10

કિશ્વર મર્ચન્ટ

kishwer-11

કિશ્વર મર્ચન્ટ

kishwer13

કિશ્વર મર્ચન્ટ

kishwer14

કિશ્વર મર્ચન્ટ

kishwer15

કિશ્વર મર્ચન્ટ

kishwer16

કિશ્વર મર્ચન્ટ

kishwer17

કિશ્વર મર્ચન્ટ

kishwer18

કિશ્વર મર્ચન્ટ

kishwer19

કિશ્વર મર્ચન્ટ

kishwer20

 

The post Photos : મેરેજ પહેલા આ ટીવી એક્ટ્રેસે કરાવ્યું શાનદાર ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

બાથટબમાં રણવીર સિંહનો ન્યુડ અવતાર, વાયરલ થઈ ફોટોસ

$
0
0

ranveer-singh-full-nude-pics-viral-on-social-media-1

બાથટબમાં રણવીર સિંહનો ન્યુડ અવતાર, વાયરલ થઈ ફોટોસ

ranveer-singh-full-nude-pics-viral-on-social-media-1

તાજેતરમાં જ આવેલી ફિલ્મ ‘બેફિકરે’ ના કારણે Ranveer Singh કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં રણવીર સિંહને પ્રથમ વખત રેડ અન્ડરવેરમાં ન્યુડ સિન્સ કર્યા છે. તેના કારણે રણવીર સિંહ ચારો તરફ ચર્ચાઓમાં છે. પરંતુ તાજેતરમાં આ સિન્સના સિવાય રણવીર સિંહનો એક ન્યુડ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં રણવીર સિંહ કુલ ન્યુડ થઈને બાથરૂમ ટબમાં સુતેલા દેખાઈ રહ્યા છે.

બાથટબમાં રણવીર સિંહનો ન્યુડ અવતાર, વાયરલ થઈ ફોટોસ

ranveer-singh-full-nude-pics-viral-on-social-media-2

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી રણવીર સિંહનો આ ફોટો એક ફોટોશૂટનો ભાગ છે.

બાથટબમાં રણવીર સિંહનો ન્યુડ અવતાર, વાયરલ થઈ ફોટોસ

ranveer-singh-full-nude-pics-viral-on-social-media-3

જેમાં રણવીર સિંહે ન્યુડ થઈને કિલક કરાવ્યો હતો. તેમ છતાં તેમનું આ ફોટોશૂટ ઘણાં વર્ષો જુનું છે.

બાથટબમાં રણવીર સિંહનો ન્યુડ અવતાર, વાયરલ થઈ ફોટોસ

ranveer-singh-full-nude-pics-viral-on-social-media-4

જો કે રણવીર સિંહનો અત્યાર ‘બેફિકરે’ માં સેમી ન્યુડ સીન આપવા બાદ વાયરલ થઈ રહ્યો છે.

બાથટબમાં રણવીર સિંહનો ન્યુડ અવતાર, વાયરલ થઈ ફોટોસ

ranveer-singh-full-nude-pics-viral-on-social-media-5
પહેલા પણ પોસ્ટ કરી ચુક્યા ન્યુડ સેલ્ફી
રણવીર સિંહના માટે ન્યુડ હોવું કોઈ શરમની બાબત નથી. રણવીર સિંહ પોતે કહે છે કે, તેમણે ન્યુડ થવાથી કોઈ પ્રોબ્લમ નથી. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક એબ્સ દેખાડતી સેલ્ફી પોસ્ટ કરી હતી. આ સેલ્ફીમાં રણવીર સિંહે વોશરૂમમાં ન્યુડ થઈને ક્લિક કરાવી હતી.

બાથટબમાં રણવીર સિંહનો ન્યુડ અવતાર, વાયરલ થઈ ફોટોસ

ranveer-singh-full-nude-pics-viral-on-social-media-6

ઉલ્લેખનીય છે કે, આદિત્ય ચોપડા નિર્દેશિત વાણી કપૂર અને રણવીર સિંહની ફિલ્મ 'બેફિકરે' શુક્રવારે રિલીઝ થઇ છે. આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રણવીર સિંહ અને વાણી કપૂરની કેમેસ્ટ્રીને દર્શકો પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મથી રણવીરની સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ 'રામલીલા' હતી. તો બીજી તરફ, 'શુધ્ધ દેસી રોમાંસ' થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર વાણી કપૂરની આ બીજી ફિલ્મ છે. ફિલ્મનું નામ જ બેફિકરે છે તો તમે અંદાજો લગાવી શકો છો કે ફિલ્મની સ્ટોરી બેફિકરે દિલોની છે. ઘણા લાંબા સમય પછી આદિત્ય ચોપડા ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

બાથટબમાં રણવીર સિંહનો ન્યુડ અવતાર, વાયરલ થઈ ફોટોસ

ranveer-singh-full-nude-pics-viral-on-social-media-7

આ ફિલ્મની સ્ટોરી બેફિકરે ધરમ (રણવીર સિંહ) અને શાયરા (વાણી કપૂર) ની છે. ફિલ્મમાં વાણી અને રણવીર એવા કપલ છે જે ક્યારેય પણ એકબીજાને આઈ લવ યુ કહેતા નથી અને રિલેશનશિપમાં રહે છે. બંને જણા સાથે રહે છે અને એકબીજાને ડેટ કરતા હોય છે અને સૌથી ખાસ વાત દરેક સમયે તેઓ એકબીજાને ડેર કરતા રહે છે. તેવામાં ફિલ્મની સ્ટોરી રસપ્રદ થતી જાય છે. શું વાસ્તવમાં તેમને સાચો પ્રેમ થાય છે? શું બંને એક બીજાને આઈ લવ યુ કહે છે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

બાથટબમાં રણવીર સિંહનો ન્યુડ અવતાર, વાયરલ થઈ ફોટોસ

ranveer-singh-full-nude-pics-viral-on-social-media-8

The post બાથટબમાં રણવીર સિંહનો ન્યુડ અવતાર, વાયરલ થઈ ફોટોસ appeared first on Vishva Gujarat.

OMG! દેશભરમાં ચલણી નોટોની અછત વચ્ચે આ એકટ્રેસે પહેર્યો ૨૦૦૦ ની નોટનો ડ્રેસ

$
0
0

kriti1

કૃતિ સેનન

kriti

છેલ્લા ઘણા દિવસથી બોલિવુડ બ્યુટી કૃતિ સેનનનો એક ડ્રેસ વધારે ચર્ચામાં છે. આ ડ્રેસ ૨૦૦૦ ની નવી નોટોથી બનેલો લાગતો હતો. નોટબંધી અને નોટોની અછત સામે લડી રહેલ દેશમાં કૃતિના આ ડ્રેસની ચર્ચા તો થવાની જ હતી.

કૃતિ સેનન

kriti1

એવો પ્રશ્ન ઉઠવવામાં આવી રહ્યો છે કે, આ ડ્રેસને બનાવવા માટે આટલી બધી ૨૦૦૦ ની નવી નોટ ડિઝાઈનરને કોણે આપ્યા હશે. ક્યાંક તેમાં કોઈ ગોલમાલ તો નથી ને? પરંતુ હવે આ બધા પ્રશ્નનો ઉત્તર ખુદ કૃતિ સેનને આપ્યો છે. વાસ્તવમાં કૃતિનો આ ડ્રેસ રિયલ નથી. ૨૦૦૦ ની નવી નોટોથી બનેલ આ ડ્રેસ એક ફોટોશોપનો કમાલ છે. કૃતિએ પોતાના ફેન ક્લબ દ્ધારા આ વાત પોતાના ફેંસ સુધી પહોચાડી છે.

કૃતિ સેનન

kriti2

૨૦૦૦ ની નોટવાળા ડ્રેસની સાથે કૃતિએ તે ફોટો પણ શેર કર્યો છે, જેનો ઉપયોગ કરી ફોટોશોપના નિષ્ણાતોએ આ મોંઘો ડ્રેસ પહેર્યો છે. કૃતિએ આ વ્હાઈટ ગાઉન આ વર્ષે થયેલ ઉમંગ પોલીસ શો માં પહેર્યો હતો. કૃતિએ ૨૦૦૦ ની નોટથી બનેલ આ ડ્રેસ પર હસતા તેની સચ્ચાઈ પોતાના એકાઉન્ટ પર શેર કરી છે. તેની સાથે ફોટોશોપ કરનારના વખાણ પણ કર્યા છે.

The post OMG! દેશભરમાં ચલણી નોટોની અછત વચ્ચે આ એકટ્રેસે પહેર્યો ૨૦૦૦ ની નોટનો ડ્રેસ appeared first on Vishva Gujarat.

Evelyn Sharma એ ગોવામાં આવી રીતે એન્જોય કર્યો હોલીડે

$
0
0

evelyn-sharma-hottest-photos-shared-on-instagram

એવલિન શર્માએ ગોવામાં આવી રીતે એન્જોય કર્યો હોલીડે

evelyn-sharma-enjoys-vacation-in-goa-1

બોલીવુડ અભિનેત્રી Evelyn Sharma એ તાજેતરમાં જ ગોવા વેકેશનની ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમાં બીચ કિનારે એવલિન શર્મા બિકીની અવતારમાં જોવા મળી રહી છે. એક અન્ય ફોટોમાં તે પિંક બિકીની પહેરી કિનારા પર પોઝ આપી રહી છે.

એવલિન શર્માએ ગોવામાં આવી રીતે એન્જોય કર્યો હોલીડે

evelyn-sharma-enjoys-vacation-in-goa-2

તમને જણાવી દઈએ કે, “નોટંકી સાળા’, ‘યે જવાની હૈ દીવાની’, ‘યારિયા’ અને ‘કુછ કુછ લોચા હૈ’ જેવી ફિલ્મોમાં જોવા મળી ચુકેલી એવલિન શર્મા આ દિવસોમાં ફિલ્મ ‘ધ રીંગ’ માં વ્યસ્ત છે.

એવલિન શર્માએ ગોવામાં આવી રીતે એન્જોય કર્યો હોલીડે

evelyn-sharma-enjoys-vacation-in-goa-3

ઉલ્લેખનીય છે કે, હમણાં જ થોડા સમય પહેલા જ એવલીન શર્માએ જીક્યુ (GQ) મેગેઝિનના માટે ખુબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. એવલીન શર્મા યારિયા, એ જવાની હે દીવાની અને નોટકી શાળા જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

એવલિન શર્માએ ગોવામાં આવી રીતે એન્જોય કર્યો હોલીડે

evelyn-sharma-enjoys-vacation-in-goa-4

તેનું કહેવું છે કે, બોલીવુડ અભિનેત્રી એવલીન શર્મા પોતાની સુંદરતા માટે ઓળખાય છે. એવલીન શર્માએ કહેવું છે કે, દરેક વ્યક્તિએ તેમની સુંદરતા શોધવી જોઈએ.

એવલિન શર્માએ ગોવામાં આવી રીતે એન્જોય કર્યો હોલીડે

evelyn-sharma-enjoys-vacation-in-goa-5

તે સોશિયલ મીડિયા પર લોકોને કોઇપણ ફોટોશોપ સિવાય ફોટો શેર કરતી રહે છે. એવલીન શર્મા સોશિયલ મીડિયા પર સેલ્ફી પોસ્ટ કરવી વધારે પસંદ કરે છે.

એવલિન શર્માએ ગોવામાં આવી રીતે એન્જોય કર્યો હોલીડે

evelyn-sharma-enjoys-vacation-in-goa-6

તમને જણાવી દઈએ કે, તે બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. એલવિન ફિલ્મ “મે તેરા હીરો’, ‘યે જવાની હે દીવાની’ અને ‘યારીયા’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

એવલિન શર્માએ ગોવામાં આવી રીતે એન્જોય કર્યો હોલીડે

evelyn-sharma-enjoys-vacation-in-goa-7

એવલિન શર્માએ ગોવામાં આવી રીતે એન્જોય કર્યો હોલીડે

evelyn-sharma-enjoys-vacation-in-goa-8

એવલિન શર્માએ ગોવામાં આવી રીતે એન્જોય કર્યો હોલીડે

evelyn-sharma-enjoys-vacation-in-goa-9

એવલિન શર્માએ ગોવામાં આવી રીતે એન્જોય કર્યો હોલીડે

evelyn-sharma-enjoys-vacation-in-goa-10

એવલિન શર્માએ ગોવામાં આવી રીતે એન્જોય કર્યો હોલીડે

evelyn-sharma-enjoys-vacation-in-goa-11

The post Evelyn Sharma એ ગોવામાં આવી રીતે એન્જોય કર્યો હોલીડે appeared first on Vishva Gujarat.

OMG ! હાર્ટએટેકના કારણે સીઆઈડીના ACP પ્રદ્યુમનનું મોત

$
0
0

shivaj4

 ACP પ્રદ્યુમન

shivaj2

છેલ્લા ૧૮ વર્ષથી સોની ટીવીના ફેમસ શો સીઆઈડીમાં એસીપી પ્રદ્યુમનનો રોલ પ્લે કરનાર ટીવી એક્ટર શિવાજી સાટમ હવે આપણી વચ્ચે રહ્યા નથી. શિવાજીનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે. ટીવી સિરીયલથી શિવાજી એટલા ફેમસ થઇ ગયા હતા કે તેમને રિયલ લાઈફમાં પણ એસીપી પ્રદ્યુમનથી ઓછા અને એસીપી પ્રદ્યુમનના નામથી વધારે ફેમસ છે.

 ACP પ્રદ્યુમન

shivaj3

પરંતુ તમે શિવાજી સાટમ વિશે કંઈ વધારે વિચારો તે પહેલા અમે તમને જણાવી દઈએ કે, અભિનેતા શિવાજી સાટમનું મોત રિયલ લાઈફમાં નહિ પરંતુ રીલ લાઈફમાં થયું છે. આ મહિને ૨૬ ડિસેમ્બરે પ્રસારિત થનાર સોની ટીવીના ફેમસ શો સીઆઈડીમાં એસીપી પ્રદ્યુમનનું મોત થઇ જશે. તેમના મોતનું કારણ છે હાર્ટએટેક. સિરીયલમાં એસીપી પ્રદ્યુમનનું મોત થઇ જશે. એટલું જ નહિ એસીપીની મોત સાથે આ સિરીયલમાં આ કિરદાર હંમેશા માટે ખતમ થઇ જશે.

 ACP પ્રદ્યુમન

shivaj4

પ્રાપ્ત માહિતી મુજબ, ખબર તો એવી પણ મળી રહી છે કે, નવા વર્ષમાં એટલે કે, જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં આ સિરીયલ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે. સિરીયલ બંધ થવાનું કારણ છે આ સિરીયલના કલાકારોએ અચાનક પોતાની ફીસ વધારી દીધી છે. જેને જોઈ શો અને ચેનલના પ્રોડ્યુસરે આ શો બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

ACP પ્રદ્યુમન

shivaji

જો કે, આ વિશે હજુ સુધી ટીવી સિરીયલ અને ચેનલના પ્રોડ્યુસર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તમને જણાવી દઈએ કે, શિવાજી સાટમ સિવાય દયાનંદ શેટ્ટીએ સિરીયલમાં ઇન્સ્પેકટર દયાનો રોલ પ્લે કર્યો છે.

The post OMG ! હાર્ટએટેકના કારણે સીઆઈડીના ACP પ્રદ્યુમનનું મોત appeared first on Vishva Gujarat.

Bigg Boss 10 : આ એક્સ કન્ટેસ્ટંટ બિગબોસના ઘરમાં મચાવશે ધમાલ

$
0
0

imam

ઈમામ સિદ્દીકી

3

જેસન શાહની બિગ બોસના ઘરમાંથી એક્ઝીટ અને મનુ પંજાબીની ઘરમાં એન્ટ્રી થયા પછી બિગબોસના ફેંસ માટે એક ચોંકાવનારા ન્યૂઝ સામે આવ્યા છે. મનુ પંજાબી મુજબ, એક એક્સ બિગ બોસ કન્ટેસ્ટંટ બહુ જલ્દી સીઝન ૧૦ માં ઘરની અંદર નજર આવવાના છે.

ઈમામ સિદ્દીકી

4

શું તમને ખબર છે તે એક્સ કન્ટેસ્ટંટ કોણ છે? તો અમે તમને જણાવી દીઈએ કે, તે એક્સ કન્ટેસ્ટંટ કોઈ બીજું નહિ પરંતુ ડ્રામા કરવામાં એક્સપર્ટ માહિર ઈમામ સિદ્દીકી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મનુએ પ્રિયંકાને કહ્યું હતું કે, શો ના નિર્માતા એક અઠવાડિયા માટે ઘરની અંદર જબરદસ્ત ડ્રામા કરનાર ઈમામ સિદ્દીકીને લાવવાનો પ્લાન કરી રહ્યા છે.

ઈમામ સિદ્દીકી

5

ઈમામની ઘરમાં એન્ટ્રી થવાના કારણે કોન્ટ્રોવર્સીયલ રિયાલીટી શો ની ડૂબતી ટીઆરપીને પ્રોત્સાહન જરૂર મળશે. આ સિવાય બિગ બોસ જીતવા પર મળનારી રકમમાં ઘટાડાની સહમતિ પછી સ્વામી ઓમને બે અઠવાડિયાની ઈમ્યુનીટી મળી ગઈ છે.

ઈમામ સિદ્દીકી

6

તો હવે જોવું રહ્યું કે, જો ઈમામ બિગબોસના ઘરમાં આવે છે તો તેના ડ્રામા અને સ્વામી ઓમના નાટક કેટલી હદ સુધી બિગબોસના ઘરના એન્ટરટેનમેન્ટને અંજામ આપે છે.

 

The post Bigg Boss 10 : આ એક્સ કન્ટેસ્ટંટ બિગબોસના ઘરમાં મચાવશે ધમાલ appeared first on Vishva Gujarat.


…તો આ કારણે Prachi Desai એ ઠુકરાવી પાકિસ્તાની એડ

$
0
0

prachi-desai

બોલિવુડ અભિનેત્રી પ્રાચી દેસાઈએ એક પાકિસ્તાની બ્યુટી બ્રાંડની જાહેરાતની ઓફર ઠુકરાવી દીધી છે. તેમનું કહેવું છે કે, તેમણે પાકિસ્તાન અને ભારતના તણાવપૂર્ણ સંબંધોને જોતા આ નિર્ણય કર્યો છે.

પ્રાચી દેસાઈએ એક નિવેદનમાં કહ્યું કે, અત્યારે હું પાકિસ્તાનમાં કોઈપણ જાહેરાત કરવા જઈ રહી નથી. હાં, મેં આવા જ એક પ્રસ્તાવને ના કહી દીધો છે. કારણકે મને લાગે છે કે, તેના માટે આ યોગ્ય સમય નથી.

પ્રાચીના એક નજીકના સૂત્ર મુજબ, પાકિસ્તાનની એક બ્યુટી બ્રાંડે પોતાની પ્રોડક્ટની જાહેરાત માટે પ્રાચીનો સંપર્ક કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, પ્રાચી દેસાઈએ આ ઓફર ઠુકરાવી દીધી. તેણે ભારત અને પાકિસ્તાનની વચ્ચે આ સમયે ચાલી રહેલ તણાવપૂર્ણ સ્થિતિને જોઈ આ નિર્ણય લીધો છે.

પ્રાચી ને લાગ્યું કે, પાકિસ્તાની ઉત્પાદનોનો પ્રચાર કરવાનો આ યોગ્ય સમય નથી. પ્રાચી દેસાઈ મોટા પડદા પર ફિલ્મ 'રોક ઓન ૨' માં નજર આવી હતી.

The post … તો આ કારણે Prachi Desai એ ઠુકરાવી પાકિસ્તાની એડ appeared first on Vishva Gujarat.

Kishwar ના હાથમાં રચાઈ સુયશના નામની મહેંદી, જુઓ PHOTOS

$
0
0

kishwer

કિશ્વર મર્ચન્ટ

kishwer1

બિગબોસ સીઝન ૯ માં નજર આવી ચૂકેલ ટીવી કપલ કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય ૧૬ ડિસેમ્બરે મેરેજ કરવાના છે. મેરેજ પહેલા હલ્દી સેરેમનીના ફોટા પણ કિશ્વરે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તે દરમિયાન કિશ્વર તેના ફ્રેન્ડ્સ સાથે નજર આવી રહી છે. આ સિવાય તેણે ફોટોશૂટ પણ કરાવ્યું છે. ફોટોશૂટ દરમિયાન કિશ્વરે બ્લુ ગાઉન જ્યારે સુયશે રેડીશ કલરનો શૂટ પહેર્યો હતો.

કિશ્વર મર્ચન્ટ

kishwer2

મહેંદી સેરેમનીની આ રસમમાં કિશ્વર ડિઝાઈનર ડ્રેસમાં નજર આવી રહી છે અને તેની પર સ્ટાઇલિસ્ટ ચશ્માં ખૂબ સુંદર લાગી રહ્યા છે. કિશ્વર તેની મહેંદી સેરેમનીમાં એકદમ હટકે લાગી રહી હતી. આ સેરેમનીમાં કિશ્વર તેની ફ્રેન્ડ્સ સાથે ખૂબ અન્જોય કરી રહી છે.

કિશ્વર મર્ચન્ટ

kishwer3

ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ તેના બોયફેન્ડ સુયશ રાયની સાથે ૧૬ ડિસેમ્બરે મેરેજ કરવાની છે. મેરેજ પહેલા કિશ્વરે ગોવામાં એક બેચરલ પાર્ટી પણ ઓર્ગેનાઈઝ કરી હતી. કિશ્વરે તેના કઝીન્સ અને ફ્રેન્ડ્સની સાથે ગોવામાં સાંજે બેચલર પાર્ટી દરમિયાન ખૂબ મસ્તી કરી હતી.

કિશ્વર મર્ચન્ટ

kishwer4

ટીવી એક્ટ્રેસ આશા નેગીની સાથે કિશ્વરની ગર્લગેંગે તેની પાર્ટી શાનદાર બનાવી હતી. આ પાર્ટીના કેટલાક ફોટા કિશ્વર અને તેના ફ્રેન્ડ્સે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

કિશ્વર મર્ચન્ટ

kishwer5

'Sukish' નામથી ફેમસ આ કપલ ૬ વર્ષ ડેટિંગ પછી લગ્નગ્રંથીથી જોડાશે. તાજેતરમાં બંને પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. તેના કેટલાક ફોટોઝ તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફોટોશૂટમાં બંને સુંદર નજર આવી રહ્યા છે.

કિશ્વર મર્ચન્ટ

kishwer6

બિગબોસના ઘરમાં જ્યારે આ કપલ જ્યારે એકબીજાની નજીક આવવા લાગ્યા તો લોકોએ તેમના સંબંધ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા અને હવે બધાની બોલતી બંધ કરી આ બંને પોતાના મેરેજ ઓફિશિયલ કરી દીધા છે.

કિશ્વર મર્ચન્ટ

kishwer7

ટેલીવિઝન દુનિયામાં થનાર આગામી મેરેજમાં કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાયની જોડીને કેવી રીતે ભૂલી શકીએ. આ જોડી વિષે એવા ન્યૂઝ સામે આવ્યા છે કે, તેઓ વર્ષના અંત સુધી મેરેજ કરી લેશે.

કિશ્વર મર્ચન્ટ

kishwer8

તેમના મેરેજ વિષે એવા પણ ન્યૂઝ છે કે, મહેંદી અને સંગીત બાદ બંને કોર્ટ મેરેજ કરશે. ત્યારબાદ કિશ્વર અને સુયશ પોતાના રિસેપ્શનની મેજબાની કરતા નજર આવશે. તમને જણાવી દઈએ કે, બંને કલર્સ ના શો 'બિગબોસ' માં એકબીજાની નજીક આવ્યા હતા.

કિશ્વર મર્ચન્ટ

kishwer9

આ ફેમસ જોડી ૬ વર્ષ ડેટિંગ કર્યા પછી ફાઈનલી લગ્નગ્રંથીથી જોડાશે. બંને અત્યારે પોતાના મેરેજની તૈયારીમાં વ્યસ્ત છે. આગળ જુઓ વધુ ફોટા...

કિશ્વર મર્ચન્ટ

kishwer10

કિશ્વર મર્ચન્ટ

kishwer11

કિશ્વર મર્ચન્ટ

kishwer12

 

The post Kishwar ના હાથમાં રચાઈ સુયશના નામની મહેંદી, જુઓ PHOTOS appeared first on Vishva Gujarat.

આખરે કેમ નથી અટકતી Salman ની જીવનસાથીની રઝળપાટ!

$
0
0

salman

સલમાન ખાન

salman1

બોલિવુડના સુલતાન સલમાન ખાન એકવાર ફરીથી અલોન થઇ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન અને લૂલિયા વંતુરનું બ્રેકઅપ થઈ ગયું છે. સલમાન ખાનના જીવનમાં ઘણી યુવતીઓ આવી પરંતુ સલમાન આજે પણ એકલો છે. અંતે કેમ સલમાનના જીવનમાં કોઈ યુવતી લાંબો સમય સુધી ટકી શકતી નથી. જાણો તેની પાછળના કેટલાક કારણો....

સલમાન ખાન

salman2

સલમાનનો ગુસ્સો: સલમાન ખાનની સૌથી ખરાબ આદત છે તેમનો ગુસ્સો. તેમને ગુસ્સો વધારે આવે છે. તેમના જીવનમાં આવેલ દરેક યુવતીની આ ફરિયાદ છે. સલમાન અને એશ્વર્યા રાયનું સંબંધ તૂટવાનું કારણ પણ આ જ માનવામાં આવે છે. એશ્વર્યાએ પોતે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, સલમાન તેમની પર નાની-મોટી વાત માટે ગુસ્સો કરતા હતા.

સલમાન ખાન

salman3

સલમાનનું પઝેસિવ નેચર : સલમાન જે પણ યુવતી સાથે રિલેશનમાં રહે છે તેને લઈને તેઓ વધારે પઝેસિવ થઇ જાય છે. જ્યારે સલમાન કેટરીનાની સાથે રિલેશનમાં આવ્યો તો કેટનું કોઈ અન્ય ફ્રેન્ડ સાથે ફ્રેન્ડશિપ સલમાનને પસંદ આવતી હતી નહિ. ત્યાં સુધી કે, જ્હોન અને કેટની ફ્રેન્ડશિપ પણ તેમને વધારે પસંદ હતી નહિ.

સલમાન ખાન

salman4

સલમાનને વારંવાર થાય છે પ્રેમ: સલમાનના જીવનમાં નવી-નવી યુવતીઓ આવતી રહે છે. એક સમય હતો જ્યારે સલમાન ખાનના સંગીતા બિજલાની જોડે મેરેજ થવાના હતા, બંનેના કાર્ડ પણ વહેચાઈ ગયા હતા પરંતુ તે સમયે સલમાનના જીવનમાં સોમી અલીની એન્ટ્રી થઇ અને આ કારણે સંગીતાએ આ મેરેજ તોડી દીધા હતા.

સલમાન ખાન

salman5

સલમાનનો કેસ : સલમાન ખાનના જીવનના ઘણા વર્ષ કોર્ટના ચકકરમાં પસાર થયા છે. તે પછી હીટ એન્ડ રન કેસ હોય કે ચિંકારા કેસ. તેના કારણે સલમાનના જીવનમાં ઘણીવાર તોફાન આવતા રહે છે.

The post આખરે કેમ નથી અટકતી Salman ની જીવનસાથીની રઝળપાટ! appeared first on Vishva Gujarat.

સુયશ અને કિશ્વરની સંગીત સેરેમનીમાં જોવા મળ્યા ઘણા ટીવી સેલેબ્સ

$
0
0

kishwer123

સુયશ અને કિશ્વરની સંગીત સેરેમની

kishwer

બિગબોસ સીઝન ૯ માં નજર આવી ચૂકેલ ટીવી કપલ કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય ૧૬ ડિસેમ્બર એટલે કે આજે મેરેજ કરવાના છે. મેરેજ પહેલા કિશ્વરે મેરેજની બધી રસમ કરી હતી. મેરેજ પહેલા હલ્દી સેરેમનીના ફોટા પણ કિશ્વરે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

સુયશ અને કિશ્વરની સંગીત સેરેમની

kishwer1

તે દરમિયાન કિશ્વર તેના ફ્રેન્ડ્સ સાથે નજર આવી હતી. આ સિવાય તેણે ફોટોશૂટ પણ કરાવ્યું છે. ફોટોશૂટ દરમિયાન કિશ્વરે બ્લુ ગાઉન જ્યારે સુયશે રેડીશ કલરનો શૂટ પહેર્યો હતો.

સુયશ અને કિશ્વરની સંગીત સેરેમની

kishwer2

મહેંદી સેરેમનીનીમાં કિશ્વર ડિઝાઈનર ડ્રેસમાં નજર આવી હતી અને તેની પર સ્ટાઇલિસ્ટ ચશ્માં ખૂબ સુંદર લાગી રહ્યા હતા. કિશ્વર તેની મહેંદી સેરેમનીમાં એકદમ હટકે લાગી રહી હતી.

સુયશ અને કિશ્વરની સંગીત સેરેમની

kishwer3

આ સેરેમનીમાં કિશ્વરે તેની ફ્રેન્ડ્સ સાથે ખૂબ અન્જોય કર્યું હતું. કિશ્વર સુયશના સંગીત ફંકશનમાં ટેલિવિઝન દુનિયાની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી.

સુયશ અને કિશ્વરની સંગીત સેરેમની

kishwer4

મેરેજ પહેલા કિશ્વરે ગોવામાં એક બેચરલ પાર્ટી પણ ઓર્ગેનાઈઝ કરી હતી. કિશ્વરે તેના કઝીન્સ અને ફ્રેન્ડ્સની સાથે ગોવામાં સાંજે બેચલર પાર્ટી દરમિયાન ખૂબ મસ્તી કરી હતી.

સુયશ અને કિશ્વરની સંગીત સેરેમની

kishwer5

ટીવી એક્ટ્રેસ આશા નેગીની સાથે કિશ્વરની ગર્લગેંગે તેની પાર્ટી શાનદાર બનાવી હતી. આ પાર્ટીના કેટલાક ફોટા કિશ્વર અને તેના ફ્રેન્ડ્સે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

સુયશ અને કિશ્વરની સંગીત સેરેમની

kishwer6

'Sukish' નામથી ફેમસ આ કપલ ૬ વર્ષ ડેટિંગ પછી લગ્નગ્રંથીથી જોડાશે. તાજેતરમાં બંને પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. તેના કેટલાક ફોટોઝ તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફોટોશૂટમાં બંને સુંદર નજર આવી રહ્યા છે.

સુયશ અને કિશ્વરની સંગીત સેરેમની

kishwer7

બિગબોસના ઘરમાં જ્યારે આ કપલ જ્યારે એકબીજાની નજીક આવવા લાગ્યા તો લોકોએ તેમના સંબંધ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા અને હવે બધાની બોલતી બંધ કરી આ બંને પોતાના મેરેજ ઓફિશિયલ કરી દીધા છે.

સુયશ અને કિશ્વરની સંગીત સેરેમની

kishwer8

ટેલીવિઝન દુનિયામાં થનાર આગામી મેરેજમાં કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાયની જોડીને કેવી રીતે ભૂલી શકીએ. આ જોડી વિષે એવા ન્યૂઝ સામે આવ્યા છે કે, તેઓ વર્ષના અંત સુધી મેરેજ કરી લેશે.

સુયશ અને કિશ્વરની સંગીત સેરેમની

kishwer9

તેમના મેરેજ વિષે એવા પણ ન્યૂઝ છે કે, મહેંદી અને સંગીત બાદ બંને કોર્ટ મેરેજ કરશે. ત્યારબાદ કિશ્વર અને સુયશ પોતાના રિસેપ્શનની મેજબાની કરતા નજર આવશે. તમને જણાવી દઈએ કે, બંને કલર્સ ના શો 'બિગબોસ' માં એકબીજાની નજીક આવ્યા હતા.

સુયશ અને કિશ્વરની સંગીત સેરેમની

kishwer10

આ ફેમસ જોડી ૬ વર્ષ ડેટિંગ કર્યા પછી ફાઈનલી લગ્નગ્રંથીથી જોડાશે. બંને અત્યારે પોતાના મેરેજની તૈયારીમાં વ્યસ્ત છે. આગળ જુઓ વધુ ફોટા....

સુયશ અને કિશ્વરની સંગીત સેરેમની

kishwer11

સુયશ અને કિશ્વરની સંગીત સેરેમની

kishwer12

સુયશ અને કિશ્વરની સંગીત સેરેમની

kishwer13

સુયશ અને કિશ્વરની સંગીત સેરેમની

kishwer14

સુયશ અને કિશ્વરની સંગીત સેરેમની

kishwer15

સુયશ અને કિશ્વરની સંગીત સેરેમની

kishwer16

સુયશ અને કિશ્વરની સંગીત સેરેમની

kishwer17

સુયશ અને કિશ્વરની સંગીત સેરેમની

kishwer18

The post સુયશ અને કિશ્વરની સંગીત સેરેમનીમાં જોવા મળ્યા ઘણા ટીવી સેલેબ્સ appeared first on Vishva Gujarat.

Movie Review : એક્શન અને થ્રિલરથી ભરપૂર છે ફિલ્મ ‘Wajah Tum Ho’

$
0
0

wajah-tum-ho

સસ્પેન્સ-થ્રિલર ફિલ્મો માટે ફેમસ નિર્દેશક વિશાલ પંડ્યા 'હેટ સ્ટોરી' ફિલ્મ સીરીઝથી ચર્ચામાં આવી ચૂક્યા છે અને આજે તેમની નવી ફિલ્મ 'વજહ તુમ હો' રિલીઝ થઇ છે. તો આવો જાણીએ ફિલ્મના રિવ્યુ વિશે....

ફિલ્મની સ્ટોરીની વાત કરવામાં આવે તો આ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મમાં ગુરમીત ચૌધરી અને એક્ટ્રેસ સના ખાન વકીલના રોલમાં છે. તો શરમન જોશી પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં નજર આવી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી મર્ડર આધારિત છે. જેને ટીવી પર લાઈવ બતાવવામાં આવે છે. આ ચેનલના માલિકના રોલમાં રજનીશ દુગ્ગલ છે.

વાસ્તવમાં કોઈ ટીવી ચેનલને હેક કરી લે છે અને મર્ડરને ટીવી પર લાઇવ બતાવે છે. ત્યારબાદ કેસની તપાસ શરુ થાય છે. રજનીશ દુગ્ગલ જે આ ચેનલના માલિક છે તે શંકાના ઘેરામાં આવે છે. સના અને ગુરમીત એક કપલ છે. તેમાંથી એક ચેનલ માલિકને બચાવવા માટે કેસ લડે છે. તો બીજી તરફ, એક તેની વિરુદ્ધ કોર્ટમાં જાય છે. ફિલ્મમાં આગળ આ કેસ સોલ્વ કરવા માટે ઘણા ટ્વીસ્ટ આવે છે અને તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મનું થ્રિલર કમાલનું છે. ફિલ્મમાં એક્શન સીન્સ સિવાય સના ખાનના હોટ સીન્સ પણ છે. ફિલ્મના ડાયલોગ પણ શાનદાર છે. પોલીસ ઇન્સ્પેકટરના રોલમાં શરમન જોશીની એક્ટિંગ પણ વખાણવાલાયક છે. જો તમે થ્રિલર અને એક્શન ફિલ્મને પસંદ કરો છો તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે.

The post Movie Review : એક્શન અને થ્રિલરથી ભરપૂર છે ફિલ્મ ‘Wajah Tum Ho’ appeared first on Vishva Gujarat.

Photos : બોલિવુડ એક્ટર Arunoday એ રોયલ અંદાજમાં કર્યા મેરેજ

$
0
0

arunoday11

અરૂણોદય સિંહ

arunoday1

'યે સાલી જિંદગી', 'જિસ્મ ૨', 'મેં તેરા હીરો' જેવી સફળ ફિલ્મોમાં નજર આવી ચૂકેલ બોલિવુડ એક્ટર અરૂણોદય સિંહે તેની ગર્લફ્રેન્ડ લી એલ્ટન સાથે મેરેજ કર્યા છે અને તેના ફોટા તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

અરૂણોદય સિંહ

arunoday2

અરૂણોદય સિંહે હિંદુ રીત-રીવાજની સાથે ભોપાલમાં મેરેજ કર્યા હતા. અરૂણોદયની ફિલ્મી કારકિર્દી કંઈ ખાસ નથી પરંતુ તેમની લવ-લાઈફ ખૂબ ચર્ચિત રહી છે.

અરૂણોદય સિંહ

arunoday3

છેલ્લા અઢી વર્ષથી તે કેનેડાની રહેવાસી લી એલ્ટનને ડેટ કરી રહ્યા હતા. 'આયેશા', 'યે સાલી જિંદગી', 'મોહેન-જો દડો' જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂકેલ અરૂણોદય પોલિટીશિયન અર્જુન સિંહના પૌત્ર છે. આગળ જુઓ વધુ ફોટા....

અરૂણોદય સિંહ

arunoday4

અરૂણોદય સિંહ

arunoday5

અરૂણોદય સિંહ

arunoday6

અરૂણોદય સિંહ

arunoday7

અરૂણોદય સિંહ

arunoday8

અરૂણોદય સિંહ

arunoday9

અરૂણોદય સિંહ

arunoday10

The post Photos : બોલિવુડ એક્ટર Arunoday એ રોયલ અંદાજમાં કર્યા મેરેજ appeared first on Vishva Gujarat.

GLF માં નાટકના તમામ પાત્રોને ભજવશે એક જ કલાકાર મનોજ જોશી

$
0
0

Manoj Joshi to Act at Gujarat Literature Festival

આજે રંગભૂમિના મંચ પર ઇતિહાસ સર્જાશે

ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (GLF) અંતર્ગત આજે સાંજે રંગભૂમિના અદાકાર અને ફિલ્મ એક્ટર મનોજ જોશી અભિનીત એક વિક્રમસર્જક નાટકની એક ઝલક રજૂ કરશે. જે ગુજરાતી રંગભૂમિના ઈતિહાસને ચાર ચાંદ લગાવી દે તેવી સંભાવના છે. આ નાટકનું નામ છે 'અડપોદરાથી અમેરિકા'. જેની એક ઝલક આજે સાંજે 5.45 વાગ્યે ખુદ મનોજ જોશી ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (GLF)ના મંચ પર ભજવાશે.

મળતી માહિતી મુજબ છેલ્લા 19 વર્ષ સુધી પડી રહેલી એક સ્ક્રિપ્ટને પટમાં લાવવામાં આવી રહી છે. જે ગુજરાતી રંગભૂમિના પડદા પર એક ઈતિહાસ સર્જાવા જઈ રહ્યો છે. ગુજરાતી નાટકોમાં કદાચ પ્રથમ વાર એવું બનશે કે 52 પાત્રો ધરાવતા એક નાટકમાં તમામે તમામ 52 પાત્રો એક એક્ટર ભજવશે. આ એક્ટર એટલે બીજુ કોઈ નહીં પણ અભિનયના સરતાજ એવા અદાકાર મનોજ જોશી.

આ અંગે મનોજ જોશીએ એક મીડિયાને કહ્યું હતું કે જયારે આ નાટકની સ્ક્રિપ્ટ લખવામાં આવી રહી હતી, ત્યારે ટેપ રેકોર્ડરનો યુગ હતો. અમે પહેલા દરેક પાત્રના ટોન નક્કી કર્યા હતા, જેમ કે કચરાના પિતા કેવી રીતે બોલશે, તેની માતા કેવી રીતે બોલશે, કચરાનો અવાજ કેવો હશે, નાથિયાના હાવભાવ કેવા હશે, અમેરિકાથી આવતા જુડીના માતા-પિતા કેવી રીતે બોલશે. આ બધું નક્કી કર્યા પછી હું એને સાંભળતો અને જરૂર મુજબનું ફાઈન ટ્યુન કરતો. આખી પ્રોસેસમાં લગભગ બેથી અઢી વર્ષ જેટલો સમય થયો હતો. આજે પણ મારે પોણા બે કલાકનું નાટક ભજવવાનું હોય તો તેની તૈયારી માટે એકથી સવા મહિના જેટલો સમય લાગે છે. મોટાભાગના અવાજો રિયલ લાઈફના ઓબ્ઝર્વેશનમાંથી આવેલા છે. આપણે ઘરડાઓના અવાજ તો ઘણા સાંભળ્યા હોય પણ નાટકના પેલા ગોર બાપાનો અવાજ શું રહેશે તે નક્કી કરીને તેને વળગી રહેવું પડે.

આ નાટકની વાર્તા કઈક આવી છે જેમાં હિંમતનગર પાસેના અડપોદરા ગામના ખેડૂત ભીખાને બે છોકરા. એક કચરો ને બીજો નાથિયો. કચરો ભણવામાં હોશિંયાર, એટલો હોંશિયાર કે બાપા એને એગ્રીકલ્ચરનું ભણવા અમેરિકા મોકલે છે. ત્યાં જુડી ફોસ્ટર નામની હોલિવૂડ સ્ટારના પ્રેમમાં પડે છે. ભીખાનો બીજો છોકરો ભણવામાં એટલો 'હોશિંયાર' નાથિયો કેટલુ ભણ્યો? એવું જો કોઈ પૂછે તો ભીખો કહે કે, 'મારો દિકરો નાથ્યો નોનમેટ્રિક પાસ શ.' નોનમેટ્રિક પાસ નાથ્યો એગ્રીકલ્ચરનું ભણેલા કચરાના લગ્ન કેવી રીતે અમેરિકા લઈ જાય છે તેની કથા છે. જેમાં કચરા અને જુડી ફોસ્ટર વચ્ચેના ભાષા અને કલ્ચર ભેદના કારણે ઉદભવતી પરિસ્થિતિ દર્શકોને સતત ખડખડાટ હસાવશે તેવી આશા મનોજ જોશીને છે.

The post GLF માં નાટકના તમામ પાત્રોને ભજવશે એક જ કલાકાર મનોજ જોશી appeared first on Vishva Gujarat.


બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાયનું લેટેસ્ટ ફોટોશૂટ

$
0
0

aishwarya-rai-bachchan-looks-like-a-dream-in-her-latest-photoshoot

બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાયનું લેટેસ્ટ ફોટોશૂટ

aishwarya-rai-bachchan-looks-like-a-dream-in-her-latest-photoshoot-1

બોલીવુડમાં અભિનેત્રી એશ્વર્યા રાય પોતાની સુંદરતા માટે જાણીતી છે. ઘણા સમયથી બોલીવુડથી દુર રહ્યા બાદ એશ્વર્યા રાયનું બ્યુટીફુલ ફોટોશૂટ જોવા મળ્યું છે.

બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાયનું લેટેસ્ટ ફોટોશૂટ

aishwarya-rai-bachchan-looks-like-a-dream-in-her-latest-photoshoot-2

તેમના કેટલાક ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યા છે.

બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાયનું લેટેસ્ટ ફોટોશૂટ

aishwarya-rai-bachchan-looks-like-a-dream-in-her-latest-photoshoot-3

આ ફોટોસમાં એશ્વર્યા રાય પરી દેખાઈ રહી છે. પોતાની એક તસ્વીરમાં ફૂલોની માળા પહેરી છે.

બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાયનું લેટેસ્ટ ફોટોશૂટ

aishwarya-rai-bachchan-looks-like-a-dream-in-her-latest-photoshoot-4

જયારે બીજા ફોટોસમાં તેમણે વાઈટ ડ્રેસ પહેરી છે. તેમની આ ફોટોસ પ્રખ્યાત ફોટોગ્રાફર પ્રસાદ નાઈકે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજથી પોસ્ટ કરી છે.

બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાયનું લેટેસ્ટ ફોટોશૂટ

aishwarya-rai-bachchan-looks-like-a-dream-in-her-latest-photoshoot-5

તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા જ ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ ના એશ્વર્યા રાય ચર્ચામાં રહેલી છે.

બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાયનું લેટેસ્ટ ફોટોશૂટ

aishwarya-rai-bachchan-looks-like-a-dream-in-her-latest-photoshoot-6

ફિલ્મમાં તેમણે પોતાનાથી નાના રણબીર કપૂર સાથે ઘણા હોટ સીન આપ્યા હતા.

બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાયનું લેટેસ્ટ ફોટોશૂટ

aishwarya-rai-bachchan-looks-like-a-dream-in-her-latest-photoshoot-7

એશ્વર્યા રાય જલ્દી જ સંજય લીલા ભંસાલીની આવનારી ફિલ્મ ‘પદ્માવતી’ માં જોવા મળી શકે છે.

જુઓ આગળ વધુ ફોટોસ...

બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાયનું લેટેસ્ટ ફોટોશૂટ

aishwarya-rai-bachchan-looks-like-a-dream-in-her-latest-photoshoot-8

બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાયનું લેટેસ્ટ ફોટોશૂટ

aishwarya-rai-bachchan-looks-like-a-dream-in-her-latest-photoshoot-9

The post બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાયનું લેટેસ્ટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

ડિલીવરી પૂર્વે સ્પાની બહાર અનોખા અંદાજ જોવા મળી Kareena Kapoor

$
0
0

kareena

કરીના કપૂર

kareena1

કરીના કપૂરની ડ્યુ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે તે પોતાના પ્રેગ્નન્સી પીરીયડને તેટલો જ એન્જોય કરી રહી છે. પ્રેગ્નન્સીના લાસ્ટ તબક્કામાં પણ કરીના પણ કોઈ હિચકિચાહટ વગર બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. તાજેતરમાં કરીના તેની ફ્રેંડ મલાઇકા અને અમૃતા અરોડાની સાથે સ્પા કરાવવા ગઈ હતી. તે દરમિયાન બ્લેક ગાઉનમાં કરીના વધારે સુંદર લાગી રહી હતી.

કરીના કપૂર

kareena2

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ડિસેમ્બરમાં મમ્મી બનવાની છે. કરીના અત્યારે તેનો પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. આ જ કારણ છે કે, ડિલીવરી પહેલા તે ઘણા ફોટોશૂટમાં નજર આવી ચૂકી છે. કરીના મમ્મી બનવાની ખુશીમાં અવારનવાર પાર્ટી કરી રહી છે. તાજેતરમાં કરીના તેની બહેન કરિશ્મા કપૂર અને ગર્લ્સ ગેંગની સાથે બહાર એન્જોય કરતી જોવા મળી હતી.

કરીના કપૂર

kareena3

આ ૨૦ ડિસેમ્બર સુધી કરીના કપૂર ખાન એક ગુડ ન્યૂઝ આપશે, જેનું બોલિવુડની સાથે કરીનાના ફેંસ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં કરીનાના પિતા રણધીર કપૂરે કરીનાના સ્વાસ્થ્યને લઈને કહ્યું હતું કે, તે અને બાળક બંને સ્વસ્થ છે અને મસ્ત છે. પરંતુ હમણાં એવા ન્યૂઝ સામે આવ્યા છે કે, કરીના કપૂરની તબિયત બગડી છે.

કરીના કપૂર

kareena4

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, થોડા દિવસ પહેલા રાત્રે કરીનાના બેસ્ટ ફ્રેન્ડ્સ અમૃતા અરોડા, મલાઈકા અરોડા અને અન્ય ફ્રેન્ડ પણ કરીનાના ઘરે પહોચ્યા હતા. બધાએ સાથે મળીને ખૂબ એન્જોય કર્યું હતું. કરીના કપૂર બધાને મળીને એટલી એક્સાઈટેડ હતી કે, તેનું બીપી વધી ગયું હતું. તેમજ ઉતાવળમાં ડોક્ટરને પણ બોલાવા પડ્યા હતા.

કરીના કપૂર

kareena5

કરીના કપૂર જ્યારથી પ્રેગ્નન્ટ છે તે સતત ચર્ચામાં છે. કરીના કપૂરના બેબી બંપથી લઈને કરીના કપૂર શું પહેરે છે, તેની સ્ટાઈલ, તેની ફિલ્મ દરેક વસ્તુ ચર્ચામાં રહે છે. કરીના કપૂર પ્રેગ્નન્ટ છે અને દિવસેને દિવસે તેની સુંદરતામાં વધારો થઇ રહ્યો છે.

કરીના કપૂર

kareena6

કરીના કપૂર વિશે કહેવામાં આવે છે કે, તે રિયલ લાઈફમાં કોઈ બાળકથી કમ નથી. તેને જે મન કરે તે કરી રહી છે. જો કે, મેરેજ પછી કરીના કપૂર ઘણી બદલાઈ ગઈ છે અને આ વાત તો તે પોતે પણ માને છે.

કરીના કપૂર

kareena7

સૈફ અલી ખાન સાથે મેરેજ પછી હવે કરીના કપૂર ખાનની પ્રેગ્નન્સીના ન્યુઝ સામે આવી રહ્યા છે કે હવે તે બહુ જલ્દી ખુશખબરી આપશે તો તે સમયે કરીના જ્યાં પણ જાય છે હજારો નજર તેની સામે જોવે છે. આ વધી વાતોથી પરેશાન થઈને કરીનાએ ઇન્ડીયામાં ડિલીવરી નાં કરાવવાનો નિર્ણય કર્યો છે.

કરીના કપૂર

kareena8

પ્રાપ્ત માહિતી મુજબ ૨૦ ડિસેમ્બરે કરીના કપૂરની ડિલીવરી લંડનમાં થશે. કરીના આ વાતથી પરેશાન છે કે, તેની પ્રેગ્નન્સી રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. લંડનમાં ડિલીવરી કરાવવાની સલાહ શર્મિલા ટાગોરે આપી છે. કોઈ વાત નહિ, ડિલીવરી ભલે ઇન્ડિયામાં હોય કે યુકેમાં, કરીનાના ફેંસ તો એવું જ ઈચ્છે છે કે કરીના અને બેબી બંને સ્વસ્થ રહે.

કરીના કપૂર

kareena9

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અત્યારે પ્રેગ્નન્સીના લાસ્ટ તબક્કામાં છે. તેમ છતાં તે પોતાને વ્યસ્ત રાખે છે. બોલિવુડ પાર્ટીમાં સામેલ થવાનું લઈને મેગેઝીન માટે ફોટોશૂટ કરાવવું. દરેક કામ કરીના મિસ કરી રહી નથી. તેની સુંદરતામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે.

કરીના કપૂર

kareena10

કરીના કપૂર ખાન ઘણી મહિલાઓ માટે મિસાલ બની રહી છે. તાજેતરમાં કરીના કપૂરે એચટી બ્રાંડ માટે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોશૂટ કરાવ્યું છે.

કરીના કપૂર

kareena11

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

કરીના કપૂર

kareena12

ઉલ્લેખનીય છે કે, કરીના તેના ફર્સ્ટ બાળકને જન્મ આપવાની છે. પતિ સૈફ અને તેમનો પરિવાર આ બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ પટૌડી ખાનદાનના નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છે.

કરીના કપૂર

kareena13

તમને જણાવી દઈએ કે, પ્રેગ્નન્ટ કરીના હવે પ્રેગા ન્યૂઝની નવી બ્રાંડ એમ્બેસેડર બની ગઈ છે અને હવે તે તેનો પ્રચાર કરતી નજર આવશે. થોડા દિવસ પહેલા જ પ્રેગા ન્યૂઝે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર તેની ઘોષણા કરી હતી.

The post ડિલીવરી પૂર્વે સ્પાની બહાર અનોખા અંદાજ જોવા મળી Kareena Kapoor appeared first on Vishva Gujarat.

Flashback 2016 : આ સેલિબ્રિટીઝના બ્રેકઅપ રહ્યા ચર્ચામાં

$
0
0

bollywood

ફરહાન-અધુના

farhan-akhtar

બોલિવુડમાં લિંકઅપ અને બ્રેકઅપનો તબક્કો હંમેશા ચાલતો રહ્યો છે. ક્યારેક કોઈ નવા રિલેશનશિપના ન્યૂઝ સામે આવ્યા છે તો ક્યારેક બ્રેકઅપના. વર્ષ ૨૦૧૬ માં પણ લિંકઅપ કરતા બ્રેકઅપના ન્યૂઝ વધારે ચર્ચામાં રહ્યા છે. આજે અમે તમને જણાવીશું એવા બોલિવુડ સ્ટાર્સ વિશે જેઓ પોતાના જીવનમાં રિલેશન તોડી આગળ વધ્યા છે.

ફરહાન-અધુના :
ફરહાન અખ્તરે તેની પત્ની અધુના સાથે ૧૬ વર્ષનો સંબંધ તોડી તલાક લઇ આગળ વધી ગયા છે. બોલીવુડ એક્ટર-નિર્દેશક ફરહાન અખ્તર અને તેમની પત્ની અધૂનાએ આપસી સહમતિથી ૧૬ વર્ષ જૂના લગ્નજીવનને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. ફરહાન અને અધૂનાએ વર્ષ ૨૦૦૦ માં લગ્ન કર્યા હતા.

રણબીર-કેટરીના

ranbir-kapoor1

રણબીર અને કેટરીનાના બ્રેકઅપના ન્યૂઝ આ વર્ષે વધારે ચર્ચામાં રહ્યા હતા. બધાને એવું જ હતું કે, રણબીર અને કેટરીના આ વર્ષે મેરેજ કરશે પરંતુ તેમના બ્રેકઅપના ન્યુઝથી બધા હેરાન થઇ ગયા હતા.

અરબાઝ-મલાઈકા

arbaazkhan

અરબાઝ ખાન અને મલાઈકા અરોડા પણ બોલિવુડનું સૌથી બેસ્ટ કપલમાંથી એક છે પરંતુ તેમના તલાકના ન્યૂઝથી તેમના ફ્રેંસના દિલ તૂટી ગયા હતા અને તેમણે તલાક લેવાનો નિર્ણય કેમ લીધો તે હજુ સુધી કોઈની સમજમાં આવ્યું નથી.

સુશાંત સિંહ-અંકિતા રાજપૂત

sushant-singh

સુશાંત સિંહ અને અંકિતા રાજપૂત ટેલીવુડના બેસ્ટ કપલમાંથી એક હતું. તેમના પણ મેરેજના ન્યૂઝ સતત સામે આવ્યા હતા પરંતુ બંને પોતાનો ૬ વર્ષના સંબંધને તોડી આગળ વધી ગયા છે.

હિમેશ રેશમિયા -કોમલ

himesh

છેલ્લા ઘણા મહિનાથી હિમેશ રેશમિયા તેમની પત્ની કોમલથી અલગ રહે છે. હિમેશ અને તેમની પત્ની કોમલ ૨૨ વર્ષના મેરેજને ખતમ કરવા જઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, હિમેશ અને કોમલનું અલગ થવાનું કારણ હિમેશનું કોઈ અન્ય સાથે અફેર જણાવવામાં આવી રહ્યું છે.

પુલકિત સમ્રાટ-શ્વેતા રોહિરા

pulkit-samrat

પુલકિત સમ્રાટે ગયા વર્ષે મેરેજ કર્યા અને આ વર્ષે તે તેની પત્ની શ્વેતા રોહિરાથી અલગ પણ થઇ ગયા છે. તેમના તલાકનું કારણ છે યામી ગૌતમ અને પુલકિત સમ્રાટ વચ્ચે વધતી ક્લોઝનેશ.

ઓમ પુરી-નંદિતા

om-puri

ઓમ પુરી અને નંદિતાના અલગ થવાના ન્યૂઝ પણ શોકિંગ હતા.

The post Flashback 2016 : આ સેલિબ્રિટીઝના બ્રેકઅપ રહ્યા ચર્ચામાં appeared first on Vishva Gujarat.

સિરીયલ છોડ્યા પછી જાણો શું કરી રહી છે Hina Khan?

$
0
0

hina-khan

હિના ખાન

hina1

ફેમસ ટીવી એક્ટ્રેસ હિના ખાને તાજેતરમાં સ્ટાર પ્લસની સિરીયલ 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' ને છોડી દીધો છે. તેના ફેંસ વિચારી રહ્યા છે કે, હિના ખાન આ સિરીયલ છોડ્યા પછી અત્યારે શું કરી રહી છે?

હિના ખાન

hina2

લગભગ ૮ વર્ષ સુધી અક્ષરાનો રોલ પ્લે કરનાર હિના ખાન અત્યારે ટીવી માંથી બ્રેક લઈને એન્જોય કરી રહી છે. તેણે પોતાના વેકેશનના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

હિના ખાન

hina3

વેકેશન દરમિયાન હિના ખાને કેટલાક એવા ફોટા પણ શેર કર્યા છે જેને તમે પહેલા ક્યારેય પણ જોયા હશે નહિ.

હિના ખાન

hina4

હિના છેલ્લા સાત વર્ષથી 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' માં કામ કરી રહી હતી. સ્ટાર પ્લસ પર આવતી સિરીયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ઘરદીઠ લોકપ્રિય છે. તેમાં અક્ષરાનું કેરેક્ટર લોકો વધારે પસંદ કરી રહ્યા છે.

હિના ખાન

hina5

હવે આ સિરીયલની લીડ એક્ટ્રેસ અક્ષરા ઉર્ફે હિના ખાન આ શોમાં જોવા મળતી નથી. કારણકે થોડા મહિના પહેલા સિરીયલના મેકર્સ અને અક્ષરા વચ્ચે ઝઘડા થયા હતા. હિના ખાન પ્રમાણે તે પોતાના કેરેક્ટરને લઈને ખુશ નથી.

હિના ખાન

hina6

તો હવે બીજી તરફ, હિના ખાન અને મેકર્સ વચ્ચે લાંબા સમયથી ચાલતી લડાઈનો અંત આવ્યો છે અને અંતે હિના ખાનને શોમાંથી બહાર નીકાળી દેવામાં આવી છે. આથી જ સીરિયલમાં અક્ષરાનું મોત બતાવવામાં આવ્યું છે.

હિના ખાન

hina8

પ્રાપ્ત માહિતી મુજબ, હિના તેના ઓન-સ્ક્રીન પુત્ર નક્ષ ઉર્ફે રોહન મેહરાના ગાર્ડિયન તરીકે આ શો નો ભાગ બનશે. જો કે, તે ઘરમાં જરૂર જઈ રહી છે પરંતુ એક પેનલિસ્ટ તરીકે નહિ પરંતુ એક કન્ટેસ્ટંટ તરીકે નજર આવશે. આગળ જુઓ બધું ફોટા...

હિના ખાન

hina9

હિના ખાન

hina10

હિના ખાન

hina11

હિના ખાન

hina12

હિના ખાન

hina13

હિના ખાન

hina14

હિના ખાન

hina15

The post સિરીયલ છોડ્યા પછી જાણો શું કરી રહી છે Hina Khan? appeared first on Vishva Gujarat.

ગૂગલ ટોપ ટ્રેંડ ૨૦૧૬ માં સલમાન ખાનને પછાડી Sushant Singh Rajput આગળ

$
0
0

sushant

ગૂગલ ટ્રેંડ ૨૦૧૬ માં બોલિવુડ સ્ટાર્સની યાદીમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને દિશા પટાની ટોપ પર પહોચી ગયા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, 'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' માં કામ કરવાના કારણે સુશાંત સિંહને ગૂગલ પર વધારે સર્ચ કરવામાં આવ્યા છે. રિલીઝ પહેલા જ આ ફિલ્મ વધારે ચર્ચામાં આવી હતી. બીજી તરફ, ગયા વર્ષની યાદીમાં ટોપ પર રહેલ સલમાન ખાન આ વર્ષે ૫ માં સ્થાન પર પહોચી ગયા છે. જો કે, ટોપ ટ્રેડિંગ ફિલ્મોની વાત કરવામાં આવે તો સલમાન ખાનની 'સુલતાન' ફર્સ્ટ નંબર પર છે અને આ યાદીમાં 'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' ક્યાય જોવા મળતી જ નથી.

ટોપ ૧૦ ટ્રેડિંગ બોલિવુડ એક્ટર (૨૦૧૬)
૧) સુશાંત સિંહ રાજપૂત
૨) કબીર બેદી
૩) હર્ષવર્ધન કપૂર
૪)પુલકિત સમ્રાટ
૫)સલમાન ખાન
૬) અરશદ વારસી
૭)સૂરજ પંચોલી
૮) અનુપમ ખેર
૯)રણવીર સિંહ
૧૦)વિકી કૌશલ

ટોપ ૧૦ ટ્રેડિંગ બોલિવુડ અભિનેત્રી (૨૦૧૬)
૧)દિશા પટાની
૨)ઉર્વશી રૌતેલા
૩)પૂજા હેગડે
૪)મંદના કરીમી
૫)ઉર્મિલા માતોડકર
૬)નિમરત કૌર
૭)વાણી કપૂર
૮)નોરા ફતેહી
૯)કિયારા અડવાણી
૧૦) સૈયામી ખેર

The post ગૂગલ ટોપ ટ્રેંડ ૨૦૧૬ માં સલમાન ખાનને પછાડી Sushant Singh Rajput આગળ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images