Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


Channel Description:

Just another WordPress site

older | 1 | .... | 103 | 104 | (Page 105) | 106 | 107 | .... | 200 | newer

  0 0

  vg-22

  કરીના કપૂર

  kareena

  આપણે બોલિવુડ અભિનેતા અને અભિનેત્રીઓને ફિલ્મોમાં જોઈ મેકઅપ અને એડીટીંગના કારણથી તેમની વાસ્તવિક ઉંમરનો અંદાજો લગાવી શકતા નથી. જેમ કે, ઐશ્વર્યા રાય 43 વર્ષની છે તો પણ ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' માં પોતાની ઉંમર કરતા ઘણી નાની નજર આવી રહી છે.

  આ બધું મેકઅપ અને એડીટીંગના કારણે થાય છે. જો તમે વિચારી રહ્યા છો કે, આ અભિનેતા અને અભિનેત્રીઓ હંમેશા આવા જવાન નજર આવશે તો તમે ખોટા છો. આ દુનિયામાં જે કોઈ આવ્યું છે તે હંમેશા જવાન દેખાશે નહિ, બધા એક દિવસે ઘરડા થવાના જ છે.

  તેમ બોલિવુડ સ્ટાર્સ પણ એક દિવસે વૃધ્ધ થવાના જ છે. પરંતુ શું તમે જાણો છો કે, તમારા ફેવરેટ બોલિવુડ સ્ટાર્સ આજથી ૪૦ વર્ષ પછી કેવા દેખાશે? તો આજે અમે તમને બતાવીશું કે, આ બોલિવુડ હસ્તીઓ ૪૦ વર્ષ પછી કેવી દેખાશે. આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા....

  ઐશ્વર્યા રાય

  aishwarya

  અક્ષય કુમાર

  akshy

  અનુષ્કા શર્મા

  anushka

  અર્જુન રામપાલ

  arjun

  દીપિકા પાદુકોણ

  deepika

  ફરહાન અખ્તર

  farhan

  કંગના રાનૌત

  kangna

  કેટરીના કેફ

  katrina

  પ્રિયંકા ચોપડા

  priyanka

  રણબીર કપૂર

  ranbir

  રણવીર સિંહ

  ranvir

  સૈફ અલી ખાન

  saif

  સલમાન ખાન

  salaman

  સોનમ કપૂર

  sonam

  શાહરૂખ ખાન

  srk

  The post OMG! ૪૦ વર્ષ પછી કંઇક આવા દેખાશે તમારા ફેવરેટ Bollywood સ્ટાર્સ appeared first on Vishva Gujarat.


  0 0

  aamir-khan-unveils-the-trailer-of-secret-superstar

  આમિર ખાને તેની અપકમિંગ ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર' નું ટીઝર ટ્વીટર પર શેર કર્યું છે. ટીઝરમાં આમિર એક નવા લૂકમાં નજર આવી રહ્યા છે અને લોકો તેમના નવા રૂપ પર ઘણી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આમિર ખાન આ ફિલ્મમાં કેમિઓના રોલમાં છે.

  લગભગ દોઢ મિનીટનું ટીઝર જૈરા વસીમ નામની યુવતી પર ફોકસ છે જે સંગીતકાર બનવા માંગે છે. તે પોતાના ગિટારને પસંદ કરે છે અને આખી દુનિયાને પોતાનો અવાજ સંભળાવામાં માંગે છે. જો કે, તે યુવતીના પિતા ઈચ્છતા નથી કે, તેમની પુત્રી સંગીતકાર બને. ત્યારબાદ તે બુરખો પહેરી સિક્રેટ સુપરસ્ટાર બનવા માટે પ્રયત્ન કરે છે.

  આ ફિલ્મ આગામી વર્ષે ૪ ઓગસ્ટે રિલીઝ થશે. ફિલ્મમાં મ્યુઝીક અમિત ત્રિવેદીનું છે. આમિર ખાને યશરાજ સ્ટુડિયોમાં પત્રકારોને બોલાવ્યા પછી પોતાની આગામી ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર' ની ફર્સ્ટ ઝલક બતાવી છે. પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મના નિર્દેશક અદ્વૈત પણ હાજર હતા. તે છેલ્લા ૧૦ વર્ષોથી આમિરની સાથે કામ કરી રહ્યા છે.

  https://youtu.be/P6jaRsnchro

  The post આમિર ખાનની ફિલ્મ ‘Secret Superstar’ નું ટીઝર રિલીઝ appeared first on Vishva Gujarat.


  0 0

  birthday-special-riteish-deshmukh889

  બર્થ ડે સ્પેશીયલ : Riteish Deshmukh

  birthday-special-riteish-deshmukh-1
  બોલીવુડમાં Riteish Deshmukh નું નામ એવા અભિનેતાઓમાં શામેલ છે જેમણે કોમેડી ફિલ્મોમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. ૧૭ ડિસેમ્બર ૧૯૭૮ એ જન્મેલા રીતેશ દેશમુખ બાળપણથી જ એક્ટર બનવા માંગતા હતા. રીતેશ દેશમુખના પિતા સ્વ.વિલાસ રાવ દેશમુખ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા.

  બર્થ ડે સ્પેશીયલ : Riteish Deshmukh

  birthday-special-riteish-deshmukh-2

  રીતેશે પોતાના સિને કરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૩ માં પ્રદર્શિત ફિલ્મ ‘તુઝે મેરી કસમ’ થી કરી હતી. આ ફિલ્મથી જ અત્યારે તેમની વાઈફ જેનેલિયા ડિસુઝાએ પણ પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

  બર્થ ડે સ્પેશીયલ : Riteish Deshmukh

  birthday-special-riteish-deshmukh-3

  આ જ ફિલ્મના સેટ પર થયેલી ફ્રેન્ડશીપ પ્રેમમાં ફેરવાઈ ગઈ અને રીતેશ અને જેનેલિયાએ વર્ષ ૨૦૧૨ માં લગ્ન કરી લીધા. વર્ષ ૨૦૦૪ માં રીલીઝ ફિલ્મ ‘મસ્તી’ રીતેશ દેશમુખના કરિયરની પહેલી સુપરહીટ ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મ માટે રીતેશ દેશમુખને બેસ્ટ સહાયક અભિનેતાનાં ફિલ્મફેર એવોર્ડ માટે પણ નામાંકિત કરવામાં આવ્યા હતા.

  બર્થ ડે સ્પેશીયલ : Riteish Deshmukh

  birthday-special-riteish-deshmukh-4

  આ પછી રીતેશે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું જેવી કે, કયા કુલ હૈ હમ, બ્લફમાસ્ટર, માલામાલ વીકલી, હે બેબી, ધમાલ, હાઉસફુલ, ડબલ ધમાલ, તેરે નાલ લવ હો ગયા, હાઉસફુલ ૨, કયા સુપરકુલ હૈ હમ, ગ્રેંડ મસ્તી અને ગયા વર્ષે રીલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘વિલેન’.

  જુઓ આગળ વધુ ફોટોસ....

  બર્થ ડે સ્પેશીયલ : Riteish Deshmukh

  birthday-special-riteish-deshmukh-5

  બર્થ ડે સ્પેશીયલ : Riteish Deshmukh

  birthday-special-riteish-deshmukh-6

  બર્થ ડે સ્પેશીયલ : Riteish Deshmukh

  birthday-special-riteish-deshmukh-7

  The post બર્થ ડે સ્પેશીયલ : Riteish Deshmukh ! appeared first on Vishva Gujarat.


  0 0

  salman

  સોહેલ ખાન

  sohail1

  બોલિવુડ એક્ટર-ડિરેક્ટર સોહેલ ખાનનો પુત્ર અને સલમાન ખાનના ભત્રીજા નિર્વાણની બર્થડે પાર્ટીમાં પરિવારના બધા સભ્યો સહિત ઘણા ફેમસ સ્ટાર્સ પણ સામેલ થયા હતા.

  સોહેલ ખાન

  sohail2

  કાકા સલમાને નિર્વાણની બર્થડે પાર્ટીમાં સામેલ થઇ પાર્ટીની રોનક વધારી દીધી હતી.

  સોહેલ ખાન

  sohail3

  સલમાન સિવાય સલીમ ખાન, સોહેલ ખાન, અર્પિતા ખાન શર્મા, આયુષ શર્મા, હેલન, રણવીર સિંહ, અમૃતા અરોડા, લુલિયા વંતુર પણ સામેલ છે. સલમાનની કથિત ગર્લફ્રેન્ડ લુલિયા વંતુર પણ નિર્વાણની પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર રહી હતી.

  સોહેલ ખાન

  sohail4

  ખાસ વાત એ છે કે, મલાઈકા અને લુલિયાએ એક જ કલરનું ગાઉન પહેર્યું હતું. નિર્વાણની પાર્ટીમાં બોલિવુડ એક્ટર રણવીર સિંહ પણ પહોચ્યા હતા. તે પણ તેમની તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ 'બેફિકરે' અંદાજમાં નજર આવ્યા હતા.

  સોહેલ ખાન

  sohail5

  એક્ટ્રેસ અમૃતા અરોડા અને ડિરેક્ટર વિકાસ બહલે પાર્ટીમાં હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે, આ પાર્ટીમાં કાનૂની પ્રક્રિયામાંથી પસાર થઇ રહેલ મલાઈકા અને અરબાઝ પણ સામેલ થયા હતા. આગળ જુઓ વધુ ફોટા...

  સોહેલ ખાન

  sohail6

  સોહેલ ખાન

  sohail7

  સોહેલ ખાન

  sohail8

  સોહેલ ખાન

  sohail9

  સોહેલ ખાન

  sohail10

  સોહેલ ખાન

  sohail12

  The post Salman Khan ના ભત્રીજાની બર્થડે પાર્ટીમાં સામેલ થયું ખાન ફેમિલી appeared first on Vishva Gujarat.


  0 0

  hrithik

   હૃતિક રોશન

  hrithik1

  પોતાની અપકમિંગ ફિલ્મ 'કાબિલ' નું પ્રમોશન શરુ કર્યા પહેલા હૃતિક રોશને તેની એક્સ વાઈફ સુઝેન અને તેમના બાળકો રિહાન, રિદાનની સાથે એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, હૃતિક અને સુઝેન અહીં પોતાના બાળકો સાથે સમય પસાર કરવા આવ્યા હતા.

   હૃતિક રોશન

  hrithik2

  ફક્ત હૃતિક અને સુઝેન નહિ પરંતુ તેમના કેટલાક ફેમિલી ફ્રેન્ડસ પણ આ ગેટ-ટુ-ગેધરમાં ભાગ લીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, બધા લોકો અહીં ડિનર કરવા આવ્યા હતા.

   હૃતિક રોશન

  hrithik3

  બોલિવુડનું આ કપલ ૨૦૧૩ માં અલગ થઇ ગયું છે પરંતુ હૃતિક અને સુઝેન બંને પોતાના બાળકો માટે ઉપલબ્ધ રહે છે. હૃતિક સતત પોતાને ફિલ્મોમાં વ્યસ્ત રાખે છે પરંતુ પોતાના બાળકો સાથે હોલિડે પર જવાનું ભૂલતા નથી.

   હૃતિક રોશન

  hrithik4

  તે વાતની સાક્ષી તેમની સોશિયલ મીડિયા પર આવેલ ફોટોઝ આપે છે. સુઝેન પણ હંમેશા પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી બાળકો માટે થોડો સમય નીકાળે છે.

  હૃતિક રોશન

  hrithik5

  સુઝેને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, જેવું હું હંમેશાથી કહું છુ કે, અમે કંઈ પણ થયા પહેલા એક માતા-પિતા છીએ અને અમારા બાળકો હંમેશા અમારી પ્રાથમિકતા પર રહેશે. અમારા બાળકોની સારી પરવરિશ માટે અમે તે દરેક સંભવ કામ કરીશું.

  હૃતિક રોશન

  hrithik6

  ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા હૃતિક અને સુઝેન પોતાના પુત્રની બર્થ ડે પાર્ટી પર સાથે નજર આવ્યા હતા. આ પાર્ટી દરમિયાન હૃતિક અને સુઝેનને એકસાથે જોયા પછી એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે, કદાચ બંને વચ્ચેનું અંતર ઘટી ગયું છે અને તેઓ એકબીજાની નજીક આવશે. પરંતુ આ ખોટું હતું, કારણકે આ અફવાઓના કારણે સુઝેને ટ્વીટ કરી સ્પષ્ટક હી દીધું હતું કે, બંનેની વચ્ચે સમાધાન થવાની કોઈ ગુંજાઈશ નથી પરંતુ તે હંમેશા સારા માતા-પિતા રહેશે. આગળ જુઓ વધુ ફોટા....

  હૃતિક રોશન

   

  hrithik7

  હૃતિક રોશન

   

  hrithik8

  હૃતિક રોશન

  hrithik9

  The post એકવાર ફરીથી સાથે જોવા મળ્યા Hrithik Roshan અને Sussanne Khan appeared first on Vishva Gujarat.


  0 0

  celebrities-in-transparent-dresses9

  Transparent આઉટફિટ્સમાં જોવા મળી આ સેલેબ્સ

  celebrities-in-transparent-dresses-1

  જયારે પણ સેલેબ્સ કોઈ ફંક્શનમાં જાય છે, ત્યારે સૌથી પહેલા લોકો તેમના ડ્રેસને જોતા હોય છે.

  Transparent આઉટફિટ્સમાં જોવા મળી આ સેલેબ્સ

  celebrities-in-transparent-dresses-2

  પરંતુ ઘણી વખત આ સેલેબ્સ Transparent આઉટફિટ્સમાં પણ જોવા મળે છે.

  Transparent આઉટફિટ્સમાં જોવા મળી આ સેલેબ્સ

  celebrities-in-transparent-dresses-3

  પરંતુ ક્યારેક આ ડ્રેસ દગો આપી દેતી હોય છે.

  Transparent આઉટફિટ્સમાં જોવા મળી આ સેલેબ્સ

  celebrities-in-transparent-dresses-4

  થોડા સમય પહેલા લંડનમાં આયોજિત 'Sixty 6’ મેગેઝીનની લોન્ચ પાર્ટીમાં મોડલ ડેમી રોજ ખુબ જ Transparent આઉટફિટ્સમાં જોવા મળે હતી.

  Transparent આઉટફિટ્સમાં જોવા મળી આ સેલેબ્સ

  celebrities-in-transparent-dresses-5

  આજે તમને સેલેબ્સના કેટલાક ફોટોસ દેખાડવા જઈ રહ્યા છે, જેમાં સેલિબ્રિટીસને Transparent ડ્રેસેસ પહેરી રાખેલી છે.

  જુઓ આગળ વધુ ફોટોસ......

  Transparent આઉટફિટ્સમાં જોવા મળી આ સેલેબ્સ

  celebrities-in-transparent-dresses-7

  Transparent આઉટફિટ્સમાં જોવા મળી આ સેલેબ્સ

  celebrities-in-transparent-dresses-8

  Transparent આઉટફિટ્સમાં જોવા મળી આ સેલેબ્સ

  celebrities-in-transparent-dresses-9

  Transparent આઉટફિટ્સમાં જોવા મળી આ સેલેબ્સ

  celebrities-in-transparent-dresses-10

  Transparent આઉટફિટ્સમાં જોવા મળી આ સેલેબ્સ

  celebrities-in-transparent-dresses-11

  Transparent આઉટફિટ્સમાં જોવા મળી આ સેલેબ્સ

  celebrities-in-transparent-dresses-12

  Transparent આઉટફિટ્સમાં જોવા મળી આ સેલેબ્સ

  celebrities-in-transparent-dresses-13

  Transparent આઉટફિટ્સમાં જોવા મળી આ સેલેબ્સ

  celebrities-in-transparent-dresses-14

  Transparent આઉટફિટ્સમાં જોવા મળી આ સેલેબ્સ

  celebrities-in-transparent-dresses-15

  Transparent આઉટફિટ્સમાં જોવા મળી આ સેલેબ્સ

  celebrities-in-transparent-dresses-16

  Transparent આઉટફિટ્સમાં જોવા મળી આ સેલેબ્સ

  celebrities-in-transparent-dresses-17

  Transparent આઉટફિટ્સમાં જોવા મળી આ સેલેબ્સ

  celebrities-in-transparent-dresses-18

  Transparent આઉટફિટ્સમાં જોવા મળી આ સેલેબ્સ

  celebrities-in-transparent-dresses-19

  Transparent આઉટફિટ્સમાં જોવા મળી આ સેલેબ્સ

  celebrities-in-transparent-dresses-20

  Transparent આઉટફિટ્સમાં જોવા મળી આ સેલેબ્સ

  celebrities-in-transparent-dresses-22

  The post Transparent આઉટફિટ્સમાં જોવા મળી આ સેલેબ્સ appeared first on Vishva Gujarat.


  0 0

  kishwar

  સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

  kishwar1

  છ વર્ષ સુધી ડેટ કર્યા પછી ટીવી કપલ સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ લગ્નગ્રંથીથી જોડાઈ ગયા છે. થોડા સમય પહેલા સુયશે મેરેજનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ સોશિયલ મીડિયા પર અલગ અંદાજમાં કર્યું હતું. બંનેની મુલાકાત સ્ટારવનના ફેવરેટ શો 'પ્યાર કી એક કહાની' ના સેટ પર થઇ હતી.

  સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

  kishwar2

  મેરેજ પહેલા કિશ્વરે મેરેજની બધી રસમ કરી હતી. મેરેજ પહેલા હલ્દી સેરેમનીના ફોટા પણ કિશ્વરે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

  સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

  kishwar3

  તે દરમિયાન કિશ્વર તેના ફ્રેન્ડ્સ સાથે નજર આવી હતી. આ સિવાય તેણે ફોટોશૂટ પણ કરાવ્યું છે. ફોટોશૂટ દરમિયાન કિશ્વરે બ્લુ ગાઉન જ્યારે સુયશે રેડીશ કલરનો શૂટ પહેર્યો હતો.

  સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

  kishwar4

  મહેંદી સેરેમનીનીમાં કિશ્વર ડિઝાઈનર ડ્રેસમાં નજર આવી હતી અને તેની પર સ્ટાઇલિસ્ટ ચશ્માં ખૂબ સુંદર લાગી રહ્યા હતા. કિશ્વર તેની મહેંદી સેરેમનીમાં એકદમ હટકે લાગી રહી હતી.

  સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

  kishwar5

  આ સેરેમનીમાં કિશ્વરે તેની ફ્રેન્ડ્સ સાથે ખૂબ અન્જોય કર્યું હતું. કિશ્વર સુયશના સંગીત ફંકશનમાં ટેલિવિઝન દુનિયાની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી.

  સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

  kishwar6

  મેરેજ પહેલા કિશ્વરે ગોવામાં એક બેચરલ પાર્ટી પણ ઓર્ગેનાઈઝ કરી હતી. કિશ્વરે તેના કઝીન્સ અને ફ્રેન્ડ્સની સાથે ગોવામાં સાંજે બેચલર પાર્ટી દરમિયાન ખૂબ મસ્તી કરી હતી.

  સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

  kishwar7

  ટીવી એક્ટ્રેસ આશા નેગીની સાથે કિશ્વરની ગર્લગેંગે તેની પાર્ટી શાનદાર બનાવી હતી. આ પાર્ટીના કેટલાક ફોટા કિશ્વર અને તેના ફ્રેન્ડ્સે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

  સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

  kishwar8

  'Sukish' નામથી ફેમસ આ કપલ ૬ વર્ષ ડેટિંગ પછી લગ્નગ્રંથીથી જોડાશે. તાજેતરમાં બંને પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. તેના કેટલાક ફોટોઝ તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફોટોશૂટમાં બંને સુંદર નજર આવી રહ્યા છે.

  સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

  kishwar10

  બિગબોસના ઘરમાં જ્યારે આ કપલ જ્યારે એકબીજાની નજીક આવવા લાગ્યા તો લોકોએ તેમના સંબંધ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા અને હવે બધાની બોલતી બંધ કરી આ બંને પોતાના મેરેજ ઓફિશિયલ કરી દીધા છે.

  સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

  kishwar11

  ટેલીવિઝન દુનિયામાં થનાર આગામી મેરેજમાં કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાયની જોડીને કેવી રીતે ભૂલી શકીએ. આ જોડી વિષે એવા ન્યૂઝ સામે આવ્યા છે કે, તેઓ વર્ષના અંત સુધી મેરેજ કરી લેશે.

  સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

  kishwar12

  તેમના મેરેજ પછી કિશ્વર અને સુયશ પોતાના રિસેપ્શનની મેજબાની કરતા નજર આવશે. તમને જણાવી દઈએ કે, બંને કલર્સ ના શો 'બિગબોસ' માં એકબીજાની નજીક આવ્યા હતા. આગળ જુઓ વધુ ફોટા...

  સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

  kishwar13

  સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

  kishwar14

  સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

  kishwar15

  સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

  kishwar16

  સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

  kishwer

  સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

  kishwer12

  સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

  kishwer17

  સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

  kishwer18

  The post Photos : કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાયના રિસેપ્શનમાં સામેલ થયા ઘણા સ્ટાર્સ appeared first on Vishva Gujarat.


  0 0

  kareena456

  કરીના કપૂર

  kareena

  પ્રેગ્નન્ટ કરીના કપૂર હવે કોઈપણ સમયે પોતાના ફ્રેંસને ખુશખબરી આપી શકે છે. એક્ટ્રેસ અને ટીવી હોસ્ટ સિમી ગ્રેવાલે આ વાતનો ખુલાસો ટ્વીટર પર કર્યો છે. વાસ્તવમાં શુક્રવારે સિમીને કપૂર્સની સાથે મીટીંગ કરી હતી.

  કરીના કપૂર

  kareena1

  તે દમિયાન તેમણે કરીના સાથેની મુલાકાતનો એક ફોટો ટ્વીટર પર શેર કરતા લખ્યું કે, હવે કોઈ પણ સમયે માં બનનાર પ્યારી બેબોની સાથે. સિમીએ ત્રીજીવાર પિતા બનવા જઈ રહેલ સૈફ અલી ખાનની સાથે ખેંચવામાં આવેલ એક સેલ્ફી પણ ટ્વીટર પર શેર કરી અને લખ્યું કે, અને થનાર પિતાની સાથે, જે આપણી જેમ આતુરતાથી બાળકના આવવાની રાહ જોઈ રહ્યા છે.

  કરીના કપૂર

  kareena2

  કરીના કપૂરની ડ્યુ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે તે પોતાના પ્રેગ્નન્સી પીરીયડને તેટલો જ એન્જોય કરી રહી છે. પ્રેગ્નન્સીના લાસ્ટ તબક્કામાં પણ કરીના પણ કોઈ હિચકિચાહટ વગર બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. તાજેતરમાં કરીના તેની ફ્રેંડ મલાઇકા અને અમૃતા અરોડાની સાથે સ્પા કરાવવા ગઈ હતી. તે દરમિયાન બ્લેક ગાઉનમાં કરીના વધારે સુંદર લાગી રહી હતી.

  કરીના કપૂર

  kareena3

  બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ડિસેમ્બરમાં મમ્મી બનવાની છે. કરીના અત્યારે તેનો પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. આ જ કારણ છે કે, ડિલીવરી પહેલા તે ઘણા ફોટોશૂટમાં નજર આવી ચૂકી છે. કરીના મમ્મી બનવાની ખુશીમાં અવારનવાર પાર્ટી કરી રહી છે. તાજેતરમાં કરીના તેની બહેન કરિશ્મા કપૂર અને ગર્લ્સ ગેંગની સાથે બહાર એન્જોય કરતી જોવા મળી હતી.

  કરીના કપૂર

  kareena4

  આ ૨૦ ડિસેમ્બર સુધી કરીના કપૂર ખાન એક ગુડ ન્યૂઝ આપશે, જેનું બોલિવુડની સાથે કરીનાના ફેંસ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં કરીનાના પિતા રણધીર કપૂરે કરીનાના સ્વાસ્થ્યને લઈને કહ્યું હતું કે, તે અને બાળક બંને સ્વસ્થ છે અને મસ્ત છે.

  કરીના કપૂર

  kareena5

  એવું જણાવવામાં આવી રહ્યું છે કે, થોડા દિવસ પહેલા રાત્રે કરીનાના બેસ્ટ ફ્રેન્ડ્સ અમૃતા અરોડા, મલાઈકા અરોડા અને અન્ય ફ્રેન્ડ પણ કરીનાના ઘરે પહોચ્યા હતા. બધાએ સાથે મળીને ખૂબ એન્જોય કર્યું હતું. કરીનાકપૂર બધાને મળીને એટલી એક્સાઈટેડ હતી કે, તેનું બીપી વધી ગયું હતું. તેમજ ઉતાવળમાં ડોક્ટરને પણ બોલાવા પડ્યા હતા.

  કરીના કપૂર

  kareena1

  બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ડિસેમ્બરમાં મમ્મી બનવાની છે. કરીના અત્યારે તેનો પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. આ જ કારણ છે કે, ડિલીવરી પહેલા તે ઘણા ફોટોશૂટમાં નજર આવી ચૂકી છે. કરીના મમ્મી બનવાની ખુશીમાં અવારનવાર પાર્ટી કરી રહી છે.

  કરીના કપૂર

  kareena2

  કરીના કપૂર જ્યારથી પ્રેગ્નન્ટ છે તે સતત ચર્ચામાં છે. કરીના કપૂરના બેબી બંપથી લઈને કરીના કપૂર શું પહેરે છે, તેની સ્ટાઈલ, તેની ફિલ્મ દરેક વસ્તુ ચર્ચામાં રહે છે. કરીના કપૂર પ્રેગ્નન્ટ છે અને દિવસેને દિવસે તેની સુંદરતામાં વધારો થઇ રહ્યો છે.

  કરીના કપૂર

  kareena3

  કરીના કપૂર વિશે કહેવામાં આવે છે કે, તે રિયલ લાઈફમાં કોઈ બાળકથી કમ નથી. તેને જે મન કરે તે કરી રહી છે.જો કે, મેરેજ પછી કરીના કપૂર ઘણી બદલાઈ ગઈ છે અને આ વાત તો તે પોતે પણ માને છે.

  કરીના કપૂર

  kareena4

  સૈફ અલી ખાન સાથે મેરેજ પછી હવે કરીના કપૂર ખાનની પ્રેગ્નન્સીના ન્યુઝ સામે આવી રહ્યા છે કે હવે તે બહુ જલ્દી ખુશખબરી આપશે તો તે સમયે કરીના જ્યાં પણ જાય છે હજારો નજર તેની સામે જોવે છે. આ વધી વાતોથી પરેશાન થઈને કરીનાએ ઇન્ડીયામાં ડિલીવરી નાં કરાવવાનો નિર્ણય કર્યો છે.

  કરીના કપૂર

  kareena5

  બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અત્યારે પ્રેગ્નન્સીના લાસ્ટ તબક્કામાં છે. તેમ છતાં તે પોતાને વ્યસ્ત રાખે છે. બોલિવુડ પાર્ટીમાં સામેલ થવાનું લઈને મેગેઝીન માટે ફોટોશૂટ કરાવવું. દરેક કામ કરીના મિસ કરી રહી નથી. તેની સુંદરતામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે.

  કરીના કપૂર

  kareena6

  તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

  કરીના કપૂર

  kareena7

  ઉલ્લેખનીય છે કે, કરીના તેના ફર્સ્ટ બાળકને જન્મ આપવાની છે. પતિ સૈફ અને તેમનો પરિવાર આ બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ પટૌડી ખાનદાનના નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છે.

  કરીના કપૂર

  kareena8

  તમને જણાવી દઈએ કે, પ્રેગ્નન્ટ કરીના હવે પ્રેગા ન્યૂઝની નવી બ્રાંડ એમ્બેસેડર બની ગઈ છે અને હવે તે તેનો પ્રચાર કરતી નજર આવશે. થોડા દિવસ પહેલા જ પ્રેગા ન્યૂઝે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર તેની ઘોષણા કરી હતી.

  કરીના કપૂર

  kareena9

  કરીના કપૂર ખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે અને સૌથી વધારે ફોકસ તો કરીનાના બેબી બંપ પર હોય છે.

  The post હવે ગમે તે સમયે મમ્મી બની શકે છે Kareena Kapoor appeared first on Vishva Gujarat.


  0 0

  bollywood

  પ્રત્યુષા બેનર્જી

  pratyusha-banerjee

  વર્ષ ૨૦૧૬ ને પૂર્ણ થવામાં હવે બસ થોડા જ દિવસ બાકી છે. નવું વર્ષ કેવું હશે એ તો આવનારો સમય જ બતાવશે. ૨૦૧૬ જતા જતા કેટલીક યાદો પણ લઈને જાય છે. આ વર્ષમાં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીએ ઘણા ફેમસ એક્ટર-એક્ટ્રેસને ગુમાવી દીધા છે.

  પ્રત્યુષા બેનર્જી :
  ટેલીવિઝનની ફેમસ સિરીયલ બાલિકા વધૂમાં આનંદીનો રોલ પ્લે કરનાર આનંદી ઉર્ફે પ્રત્યુષા બેનર્જીનું ૧ એપ્રિલ ૨૦૧૬ ના રોજ મોત થયું હતું. તેના મોતનું કારણ તો સ્પષ્ટ થયું નથી પરંતુ તેણે પંખામાં લટકી આત્મહત્યા કરી હતી.

  રઝાક ખાન

  razak-khan

  બાબુ બિસલરી (હંગામા), કાલા ભાઈ (ક્યોંકી મેં જુઠ નહિ બોલતા), નાદી નાના નવાબ ચંગેજી (ઈશ્ક), ગોલ્ડન ભાઈ (કોમેડી નાઈટ્સ વિથ કપિલ) માં નજર આવેલ રઝાક ખાનનું નિધન ૧ જૂન ૨૦૧૬ ના રોજ હાર્ટએટેકના કારણે થયું હતું.

  સુરેશ ચટવાલ

  suresh-chatwal

  'એફઆઇઆર' માં કમિશનરના રોલથી ફેમસ સુરેશ ચટવાલનું નિધન ૨૯ મે ૨૦૧૬ ના રોજ બીમારીના કારણે થયું હતું.

  નિરોષા (વીજે)

  nirosha

  નિરોષા (વીજે) નું નિધન માર્ચ ૨૦૧૬ માં આત્મહત્યા કરવાના કારણે થયું છે.

  મુકેશ રાવલ

  mukesh-raval

  રામાયણ સિરીયલમાં વિભીષણના રોલથી ફેમસ મુકેશ રાવલનું નિધન આ વર્ષે નવેમ્બર મહિનામાં થયું હતું. તેમના નિધનનું કારણ તો હજુ સ્પષ્ટ થયું નથી.

  રાજેશ વિવેક

  rajesh-vivek

  ગુરુન (લગાન), પોસ્ટમાસ્ટર (સ્વદેશ) જેવા રોલ પ્લે કરી ચૂકેલ રાજેશ વિવેકનું નિધન ૧૪ જાન્યુઆરીએ હાર્ટએટેકના કારણે થયું હતું.

  જયલલિતા (ભૂતપૂર્વ અભિનેત્રી અને રાજકારણી)

  jayalalithaa

  જયલલિતા (ભૂતપૂર્વ અભિનેત્રી અને રાજકારણી) નું નિધન ૫ ડિસેમ્બરે હાર્ટએટેકના કારણે થયું હતું.

  રજત બડજાત્યા (ફિલ્મમેકર સૂરજ બડજાત્યાના ભાઈ)

  rajat-badjatiya

  રજત બડજાત્યાનું નિધન ૨૯ જુલાઈ ૨૦૧૬ ના રોજ કેન્સરના કારણે થયું છે.

  સુલભા દેશપાંડે

  sulabha-deshpande

  વિરાસત, ઘર હો તો એસા અને ભીગી પલકે જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ સુલભા દેશપાંડેનું નિધન ૪ જૂને ૨૦૧૬ ના રોજ બીમારીના કારણે થયું હતું.

  The post Flashback 2016 : પ્રત્યુષા બેનર્જી સહિત આ ફેમસ સેલિબ્રિટીઝના થયા નિધન appeared first on Vishva Gujarat.


  0 0

  neil4

  એક્ટર નીલ નીતિન મુકેશ

  neil

  બોલિવુડ અભિનેતા નીલ નીતિન મુકેશે મુંબઈની રુકમણી સહાય સાથે સગાઈ કરી લીધી છે અને હવે તેઓ મેરેજ માટે પ્લાનિંગ કરી રહ્યા છે. આવતા વર્ષે સાત ફેબ્રુઆરીથી નવ ફેબ્રુઆરી સુધી તેમના મેરેજના ફંક્શન ઉદયપુરમાં ચાલશે.

  એક્ટર નીલ નીતિન મુકેશ

  neil2

  નીલના પરિવાર તરફથી આ ફંકશનમાં ૫૦૦ લોકો સામેલ થશે, જેમાં પરિવારના સભ્યો સિવાય નજીકના ફ્રેન્ડ અને સંબંધી પણ સામેલ થશે. આઠ ફેબ્રુઆરીએ મહેંદી અને સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૭ ફેબ્રુઆરીએ રિસેપ્શન સેરેમની છે.

  એક્ટર નીલ નીતિન મુકેશ

  neil3

  દિલચસ્પ વાત એ છે કે, હવે બોલિવુડમાં પણ અરેંજ મેરેજનું ચલણ જોવા મળી રહ્યું છે. શાહિદ કપૂર અને મીરાંના મેરેજ પછી હવે નીલ નીતિન મુકેશ પણ રુકમણી સહાયની સાથે અરેંજ મેરેજ કરી રહ્યા છે. નીલના પેરેન્ટ્સ ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા કે, તે મેરેજ કરી પોતાના જીવનમાં સેટલ થઈ જાય અને હવે તેમની ઈચ્છા પૂર્ણ થઈ છે. આ બંને આગામી વર્ષે મેરેજ કરશે.

  એક્ટર નીલ નીતિન મુકેશ

  neil4

  મોટાભાગની ફિલ્મોમાં નેગેટીવ રોલ પ્લે કરનાર બોલિવુડ એક્ટર નીલ નીતિન મુકેશનું કહેવું છે કે, તે રિયલ લાઈફમાં વધારે રોમેન્ટિક પર્સન છે અને તેની સાથે તેમણે એક દિલચસ્પ ખુલાસો પણ કર્યો છે.

  એક્ટર નીલ નીતિન મુકેશ

  neil5

  જી હાં, તમને જણાવી દઈએ કે, નીલે 'જોની ગદ્દાર', 'પ્લેયર્સ', 'સાત ખૂન માફ', 'ડેવિડ' અને 'પ્રેમ રતન ધન પાયો' જેવી ફિલ્મોમાં ગ્રે શેડ્સ વાળા રોલ પ્લે કર્યો છે. જ્યારે નીલ નીતિન મુકેશનું કહેવું છે કે, કદાચ જ હું દુનિયાનો સૌથી રોમેન્ટિક પર્સન છું.

  એક્ટર નીલ નીતિન મુકેશ

  neil6

  હું ગ્રે કેરેક્ટર્સને પસંદ કરું છું કારણકે પર્સનલ લાઈફમાં હું એકદમ અલગ જ છું.મારી મોમે મને એકવાર કહ્યું કે, તે આવતા જન્મમાં મારી ગર્લફેન્ડના રૂપમાં પેદા થવા માંગે છે કારણકે તે જોવા માંગે છે કે, હું કેવો છું. હું ખૂબ એક્સપ્રેસિવ છું અને તેના માટે તે મને પ્રેમ કરે છે.

  નીલ મુજબ, પ્રેમ વગર હું ખોવાયેલો અનુભવ કરું છું અને તમને ખબર જ છે તેનું ફેવરેટ સોંગ 'તુમ હી હો;, જે હીટ મ્યુઝીકલ ફિલ્મ 'આશિકી ૨' થી છે. 'રાવન રિલોડેડ' નામના શો માં નીલ પોતાની લાઈક અને ડીસલાઈક બતાવતા નજર આવશે. આ શો ઝૂમ ચેનલ પર પ્રસારિત થશે.

   

  The post …. તો આ દિવસે મેરેજ કરશે બોલિવુડ એક્ટર Neil Nitin Mukesh appeared first on Vishva Gujarat.


  0 0

  bollywood

  પૂજા બેદીની પુત્રી આલિયા ઈબ્રાહીમ

  Aalia Ebrahim

  પૂજા બેદીની પુત્રી આલિયા ઈબ્રાહીમ આવનારી જનરેશનની હીટ સ્ટાર થવા માટે અત્યારથી જ તૈયારીઓ કરી રહી છે. તાજેતરમાં જ આલિયા ઈબ્રાહીમે પોતાના હોટ ફોટા સોશિયલ સાઈટ્સ પર મૂકીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. જો કે, અત્યારે તે બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે ખુબ જ નાની છે. પરંતુ કદાચ તે ભવિષ્યમાં બીજા સ્ટાર્સને કટ્ટર હરીફાઈ આપશે.

  શ્રીદેવીની પુત્રીઓ જાહન્વી અને ખુશી

  Sridevi's daughter

  શ્રીદેવીની પુત્રી જાહન્વી અને ખુશી કપૂર બોલીવુડમાં ખુબ જ ફેમસ છે. તેમની માતા શ્રીદેવી પણ પુત્રીઓના બોલીવુડ ડેબ્યુને લઈને ઘણી જ એક્સાઈટેડ છે. શ્રીદેવીની પુત્રી જાહન્વી પોતાના હોલીડેનાં ફોટા અપલોડ કરીને ઘણી ફેમસ થઇ ચુકી છે. શ્રીદેવીની નાની પુત્રી ખુશી પણ એટલી જ સુંદર અને ગ્લેમરસ છે.

  અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી

  Navya Naveli Nanda

  અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાની પુત્રી નાવ્યા નવેલી નીસંદેહ આવનારા વર્ષોમાં બોલીવુડમાં પોતાનું નામ બનાવી શકે છે. મલ્ટી ટેલેન્ટેડ નાવ્યાનાં કેટલાક અનસીન ફોટા અને સેલ્ફી સોશિયલ સાઈટ્સ પર વાઈરલ થઇ ચુક્યા છે.

  સંજય દત્તની પુત્રી ત્રિશાલા

  Trishala Dutt

  સંજય દત્તની પુત્રી ત્રિશાલાનાં ઘણા ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ ચુક્યા છે. સ્ટાર કીડ ત્રિશાલા શો કોફી વિથ કરણમાં આવી ચુકી છે. ત્રિશાલા ઓનલાઈન પોતાના લાઈફસ્ટાઈલ અને બ્યુટી બ્લોગ શેર કરતી રહે છે.

  જેકી શ્રોફની પુત્રી ક્રિષ્ના

  Krishna Shroff

  જેકી શ્રોફનો પુત્ર ટાઈગર શ્રોફ આ જ વર્ષે પોતાનું બોલીવુડ ડેબ્યુ કરી ચુક્યો છે. હવે જેકીની પુત્રી ક્રિશ્ના પણ બોલીવુડમાં આવે તો નવાઈ નહિ. ગયા વર્ષે જ ક્રિશ્ના સમાચારોની હેડલાઈન હતી જ્યારે તેણે તેના બોયફ્રેન્ડ સાથે ગોવાનાં ફોટા સોશિયલ મીડિયા પર મુક્યા હતા.

  આમીર ખાનની પુત્રી ઈરા ખાન

  Ira Khan

  આમીર ખાનની પુત્રી ઈરા ખાન પોતાના પિતા સાથે ફૂટબોલ મેચ દરમિયાન દેખાઈ ચુકી છે. આ ઉપરાંત ઈરા હંમેશા ફિલ્મ સ્ક્રીનીંગમાં પણ દેખાતી જ હોય છે. તે ભવિષ્યની સ્ટાર છે.

  સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન

  Sara Ali Khan

  આમ તો સૈફ અલી ખાન પોતે પણ આ વાતને જણાવી ચુક્યા છે કે તેમના પુત્ર અને પુત્રી જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરશે. સૈફે જણાવ્યું હતું કે, 'હા સારા ફિલ્મ્સ જોઈન કરવા માંગે છે. પણ તે અત્યારે કોલમ્બિયામાં છે અને સારૂ ભણી રહી છે એટલે અત્યારે તેનું ધ્યાન અભ્યાસમાં જ રહે તે સારું છે.'

  શાહરુખ ખાનની પુત્રી સુહાના

  Suhana Khan

  શાહરુખ ખાનની પુત્રી સુહાના અત્યારે જ પોતાના ફોટા અને સેલ્ફી શેર કરીને બોલીવુડમાં પોતાનો પગ પેસારો કરી ચુકી છે. તે પણ તેના પિતા શાહરુખ સાથે ઘણી બધી ઈવેન્ટ્સમાં દેખાઈ ચુકી છે.

   

   

  The post આ છે બોલીવુડનાં હોટ Future Star Kids appeared first on Vishva Gujarat.


  0 0

  Bollywood Kangana Ranaut Hottest Photos

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  કંગના રાણાવતનો ૨૩ માર્ચ ૧૯૮૭ નો રોજ થયો હતો. કંગના રાણાવત એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે. તેમણે બૉલીવુડની કારકિર્દીમાં બે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડ મેળવ્યા છે. રાણાવત ખાસ કરીને જાહેરમાં તેમની પ્રામાણિકતા અને સૌથી ફેશનેબલ ભારતીય સેલિબ્રિટી એક તરીકે પ્રસિદ્ધ છે. તો આવી ખુબસુરત અને પ્રતિભાશાળી અભિનેત્રીની ન જોયેલી હોટ તસવીરો પર એક નજર નાખીએ..........

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 2

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 3

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 4

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 5

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 6

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 7

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 8

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 9

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 10

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 11

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 12

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 13

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 14

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 15

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 16

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 17

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 18

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 19

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 20

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 21

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 22

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 23

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 24

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 25

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 26

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 27

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 28

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 29

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 30

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 31

  Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

  Bollywood Kangana Ranaut Photos 32

  The post જુઓ…..Kangana Ranaut ના આકર્ષક ફોટોસ appeared first on Vishva Gujarat.


  0 0

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  'Badi Door Se Aaye Hai' એક બીજા ગ્રહ પર વસતા પરિવારની વાર્તા છે જે 'કારા' નામના પ્લેનેટ પરથી પૃથ્વી પર આવે છે. આ ફેમેલીને પૃથ્વી પર આવતાની સાથે જ ત્યાના લોકો અને બધી જ વસ્તુઓ ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે જેનાથી તેમને ઘણી એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ફેમેલીનું નામ છે 'ઘોટાલા ફેમેલી'. સબ ટીવીનો આ શો રાત્રે ૯.૩૦ પ્રસારિત થાય છે. આ એક કોમેડી શો છે જે ૯ જૂન ૨૦૧૪ ના રોજ શરુ થયો હતો. આજે એક વર્ષ ઉપર પણ થયું તેમ છતાય આ શોની પોપ્યુલારીટી વધી રહી છે.

  આજે અમે તમારા માટે આ જ 'ઘોટાલા ફેમેલી' ના ફેમેલી મેમ્બર્સની રીયલ ફેમેલી સાથેના Rare Photos લઈને આવ્યા છીએ. આગળ જુઓ વધુ ફોટા....

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  The post જુઓ..’Badi Door Se Aaye Hai’ ના સ્ટાર્સના રીયલ ફેમેલી સાથેના Rare Photos appeared first on Vishva Gujarat.


  0 0

  Sara Ali Khan to debut with Shah Rukh Khan son Aryan Khan

  ડાયરેક્ટર કરણ જોહર જલ્દી જ સૈફ અલી ખાનની પુત્રી Sara Ali Khan ને લોન્ચ કરવાનો પ્લાન કરી રહ્યા છે. ચર્ચા છે કે, સારા પોતાની પહેલી ડેબ્યુ ફિલ્મ ઋત્વિક રોશન સાથે કામ કરવાની હતી, પરંતુ હવે નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે સારા, શાહરૂખ ખાનનાં પુત્ર આર્યન ખાન સાથે પોતાની પહેલી ફિલ્મ કરશે. જેના માટે તૈયારીઓ પણ શરૂ થઇ ચુકી છે. સારા-આર્યન સાથે હવે જલ્દી જ બોલીવુડને ફ્રેશ જોડી મળશે.

  હાલમાં ખબર મળી છે કે, બોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે કરણ જોહરે સારાને થોડો સમય રાહ જોવા માટે કહ્યું હતું. કારણ કે, કરણે કહ્યું હતું કે, તે સારા માટે ઘણું મોટું વિચારી રહ્યા છે. કદાચ આ મોટો પ્લાન સારાને શાહરૂખનાં પુત્ર આર્યનનાં ઓપોઝીટ કાસ્ટ કરવાનો પણ હોઈ શકે છે. આ પ્લાન ત્યારે કમ્પ્લીટ થશે જ્યારે આર્યન લોસ એન્જેલસથી પોતાનો અભ્યાસ પૂરો કરીને પરત આવશે.

  ચર્ચા છે કે, આર્યન ખાને બોલીવુડ ડેબ્યૂ માટે તૈયારી શરૂ કરી દીધી છે. ગુરૂવારે આર્યને અચાનક પોતાનું ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પણ ડીલીટ કરી દીધું છે. જેનાથી ખબરો વધારે સ્પષ્ટ થઇ છે કે, આર્યન હવે સંપૂર્ણ રીતે માત્ર પોતાના કરિયર પર ધ્યાન આપવા માંગે છે.

  શાહરૂખે કેટલાક દિવસો પહેલાં કહ્યું હતું કે, 'હું આર્યનને ઘણી બધી ફિલ્મો બતાવું છુ. કારણ કે, તે જલ્દી જ ફિલ્મ સ્કૂલમાં જવાનો છે. મે ઘણી બધી ઈંગ્લીશ અને હિન્દી ફિલ્મોનું કલેક્શન પણ કર્યું છે. હું તે ફિલ્મો તેણે બતાવવા માંગું છુ જેમાં મારી પણ ઘણી ફિલ્મો હશે.'

  તો બીજી તરફ ચર્ચાઓ છે કે, સારા પણ બોલીવુડ ડેબ્યૂ માટે એક્ટિંગ ક્લાસ લઇ રહી છે. તેમની માતા અમૃતએ પણ કહ્યું હતું કે, સારા એક્ટિંગ શીખ્યા બાદ જ ફિલ્મોમાં ડેબ્યૂ કરશે.

  The post સૈફની પુત્રી Sara Ali Khan આ સુપરસ્ટારનાં પુત્ર સાથે કરશે બોલીવુડમાં ડેબ્યૂ appeared first on Vishva Gujarat.


  0 0

  deepika-padukone-ooop-04

  હાલ દીપિકા પાદુકોણ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીને લઈને ચર્ચામાં છે. જો કે ઘણી હીરોઈનો ઘણી વાર ઘણા સ્થળે Oops moments ની શિકાર થાય છે. જેના લીધે તેમને શરમ અનુભવી પડે છે. આજે અમે તમને દીપિકા પાદુકોણની એવા ફોટા બતાડવા જઈ રહ્યા છે. જેમાં તે Oops moments ની શિકાર બની છે. દીપિકા પાદુકોણ બોલીવુડમાં સૌથી વધુ કમાણી કરતી હીરોઈન છે.

  દીપિકા પાદુકોણ Oops moments

  deepika-padukone

  દીપિકા પાદુકોણ Oops moments

  deepika-padukone-ooop-02

  દીપિકા પાદુકોણ Oops moments

  deepika-padukone-ooop-03

  દીપિકા પાદુકોણ Oops moments

  deepika-padukone-ooop-04

  દીપિકા પાદુકોણ Oops moments

  deepika-padukone-ooop-05

  The post દીપિકા પાદુકોણ Oops moments appeared first on Vishva Gujarat.


  0 0

  karan singh grover pens down a romantic song for bipasha basu

  ટીવીનાં પડદા પરથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર અભિનેતા કરણ સિંગ ગ્રોવરે પોતાની પત્ની અને અભિનેત્રી Bipasha Basu માટે એક રોમેન્ટિક સોંગ લખ્યું છે. જેનું ટાઈટલ 'રાઈટ એઝ રેઈન' છે, અભિનેત્રી બિપાશા બાસુ સાથે આ વર્ષે ૩૦ એપ્રિલે લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. કરણે તેની પત્ની માટે સોંગ લખ્યું છે કે, તે તેમને કેવા માને છે.

  કરણે જણાવ્યું કે, 'મે બિપાશા માટે 'રાઈટ એઝ રેઈન' સોંગ લખ્યું છે. આ સોંગ અમારા પ્રેમ વિશે છે.' કરણ સિંગ ગ્રોવર રોજ મ્યુઝિકની પ્રેક્ટીસ કરી રહ્યા છે અને તેઓ રોક મ્યૂઝિક બનાવવા માટે બ્રિટીશ બેન્ડ ડાયનાસોર સાથે સહકાર કરશે.

  'અલોન' સ્ટારર બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર આગામી ફિલ્મ '૩ દેવ' માં નજર આવશે. તેમાં ટિસ્કા ચોપડા અને કેકે પ્રમુખ મુખ્ય ભૂમિકામાં છે. જેમાં પત્ની ખુબ જ વધારે ધાર્મિક હશે, જ્યારે પતિ બિલકુલ ધાર્મિક નહી હોય.

  ફિલ્મમાં કેક મેનન, કુણાલ રોય કપૂર અને ટેલિવિઝન એક્ટર રવી દુબે જેવા કલાકર મુખ્ય ભૂમિકામાં છે. તેઓ આ ફિલ્મ સાથે મોટા પરદા પર એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.

  The post કરણ સિંહ ગ્રોવરે પત્ની Bipasha Basu માટે લખ્યું આ રોમેન્ટિક સોંગ… appeared first on Vishva Gujarat.


  0 0

  Kangana Ranaut ‘felt naked’ when her love letters to Hrithik were exposed

  Kangana Ranaut એ ઋત્વિક રોશન સાથેની તેની દુઃખભરી કહાની જણાવી છે. શુક્રવારે એક પ્રમોશનલ ઇવેન્ટમાં પહોંચેલી કંગનાએ ઋત્વિક સાથેનાં સારા અને ખરાબ સબંધો પર ખુલ્લા મને વાત કરી. કંગનાએ તે પણ જણાવ્યું કે, જેવા જ પબ્લિકલી તેમના લવ-લેટર લીક થયા, તે દુનિયા સામે પોતાને Naked અનુભવવા લાગી હતી.

  એક ખાનગી કંપનીની પ્રમોશનલ ઇવેન્ટમાં પહોંચેલ કંગનાએ પોતાની લવ સ્ટોરી પહેલી વખત મીડિયા સામે જણાવી હતી. ઋત્વિક સાથે શરૂ થયેલ લવ સ્ટોરી વિશે કંગનાએ જણાવ્યું, 'આ એક પહાડોમાં રહેનાર એક છોકરીની કહાની છે, જે બહુ જ બહાદુર અને જીદ્દી છે. તેની એક છોકરાનો ફોટો મળે છે, જેની સાથે તેણે પ્રેમ થઇ જાય છે. તે શખ્સ માટે તે રણ, પહાડ, સમુદ્ર પાર કરીને આવે છે. તે તેની સાથે વીજળીના તાર નીચે ઉભી હોય છે, ત્યારે તે તેણે કિસ કરે છે અને આઈ લવ યૂ કહે છે. તે તેને વિશ્વાસ અપાવે છે કે, તે કોઈ સામાન્ય છોકરી નથી, પરંતુ 'શેરની' છે. જ્યારે તે છોકરી સક્સેસની સીડીઓ ચડે છે, તો તે આદમી તેનાથી ડરવા લાગે છે. તેવામાં તેમની લવ સ્ટોરી ટ્રેજડી બની જાય છે.'

  તમને જણાવી દઈએ કે, વિવાદ બાદ કંગના દ્વારા કથિત રીતે ઋત્વિક માટે લખવામાં આવેલ લવ લેટર લીક થયા હતા. આ વિશે કંગના કહે છે, 'તે લેટર કદાચ મે લખ્યા હતા, ક્રૂરતા સાથે દુનિયા સામે આવ્યા હતા. વિચારો ત્યારે મને (એક સામાન્ય રીતે) કેવો અનુભવ થયો હતો. કારણ કે, તમે પોતાના લવરને લેટર હંમેશા ઈમોશનલ થઈને લખો છો. તમે પોતાની જિંદગીનો એક મહત્વનો ભાગ પૂરી દુનિયા નહી પરંતુ તે એકલા શખ્સ સાથે શેર કરો છો. પરંતુ જેવા જ લેટર પબ્લિક થયા, હું દુનિયા સામે નેકેડ થઇ ગઈ. કેટલીક રાતો સુધી હું રૂમમાં રોતી રહી. લોકોએ મારી મજાક બનાવી દીધી. પરંતુ મે તેમને ક્રૂરતાથી જવાબ નથી આપ્યો. મારી આ વાત મને વિજેતા બનાવે છે. જો કોઈના માટે સારી નથી તો આ વિશે હું કંઇજ નથી કરી શકતી. પરંતુ કોઈની મજાક ઉડાવવી અથવા તેણે દુનિયા સામે શરમિંદા કરવું તે ખરાબ વાત છે.

  The post Kangana Ranaut એ કહ્યું – લવલેટર લીક થવા પર લાગ્યું કે દુનિયા સામે Naked થઇ ગઈ છું appeared first on Vishva Gujarat.


  0 0

  shah-rukh

  ડોન સીરીઝની ફિલ્મ 'ડોન ૩' ના દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બધા રાહ જોઇને બેઠા હતા કે કોઈ ઘોષણા સામે આવે. ઘણા સમયથી આ વાતની ચર્ચા કરવામાં આવી રહી હતી કે, શાહરૂખ અથવા ડોનના કોઈ બીજા સભ્યને ક્યારે 'ડોન ૩' ને લઈને ઘોષણા થાય છે. હવે આ ફિલ્મના નિર્માણને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે.

  ડોન સીરીઝના કો-પ્રોડ્યુસર રિતેશ સિધવાનીની ટ્વીટથી આ તો ખબર છે કે, ટૂંક સમયમાં આ ફિલ્મની ઝલક જોવા મળવાની છે. શાહરૂખના ફેંસ માટે આનાથી મોટા ન્યૂઝ બીજા શું હોઈ શકે. રિતેશ સિધવાનીએ ટ્વીટ કરી કે, ટૂંક સમયમાં ડોન સીરીઝની ફિલ્મ 'ડોન ૩' આવવાની છે. શાહરૂખ ખાને ફોટા પણ શેર કર્યા છે.

  તમને જણાવી દઈએ કે, ડોનના રોલમાં શાહરૂખ ખાન જ નજર આવશે પરંતુ હિરોઇન કોણ હશે તે વિશે સમય આવવા પર જણાવવામાં આવશે. ફરહાન દ્ધારા નિર્દેશિત ફિલ્મ 'ડોન ૩' શાહરૂખની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ અને ફરહાન અને રિતેશ સિધવાનીના એક્સેલ એન્ટરટેનમેન્ટ દ્ધારા કો-પ્રોડ્યુસ હશે.

  The post ઇન્તઝાર ખતમ! શાહરૂખ ખાન જ હશે ‘Don 3’માં….. appeared first on Vishva Gujarat.


  0 0

  blac-chyna-instagram-pics-of-pregnancy

  મોડલ બ્લેક ચિના

  blac-chyna-instagram-pics-of-pregnancy-1

  લંડન – મોડલ બ્લેક ચિનાનું કહેવું છે કે, તેમણે પ્રથમ વખત પ્રેગ્નેટ હોવાની વાત છુપાવી પડી હતી.

  મોડલ બ્લેક ચિના

  blac-chyna-instagram-pics-of-pregnancy-2

  સુત્રો અનુસાર, ચિનાએ ટીવી શોના એક વિશેષ એપિસોડ ‘રોબ એન્ડ ચિના (બેબી સ્પેશલ) માં જણાવ્યું હતું કે, “જયારે હું પ્રથમ વખત પ્રેગ્નેટ થઈ હતી ત્યારે મે પ્રેગ્નેંસીનું ફોટોશૂટ કરાવ્યું નહોતું અને મારૂ બેબી શાવર પણ થયું નહોતું.”

  મોડલ બ્લેક ચિના

  blac-chyna-instagram-pics-of-pregnancy-3

  બ્લેક ચિનાએ આગળ જણાવ્યું હતું કે, ગર્ભવતી હોવાની વાત છુપાવવી સારી બાબત નથી. આ વાતના કારણે તે ઘણી મુજવણમાં હતી.

  મોડલ બ્લેક ચિના

  blac-chyna-instagram-pics-of-pregnancy-4

  તેમનો પુત્ર કિંગ કાયરો હવે ચાર વર્ષનો થઈ ગયો છે.

  મોડલ બ્લેક ચિના

  blac-chyna-instagram-pics-of-pregnancy-5

  તેમની હવે અકે મહિનાની પુત્રી ડ્રીમ રેને પણ છે.

  મોડલ બ્લેક ચિના

  blac-chyna-instagram-pics-of-pregnancy-6

  તમને જણાવી દઈએ કે, હમણાં જ બ્લેક ચિનાની હોટ તસ્વીરો ઈંટરનેટ પર વાયરલ થઈ હતી જેણે સોશિયલ સાઈટ પર ધમાલ મચાવી હતી.

  જુઓ આગળ વધુ ફોટોસ.....

  મોડલ બ્લેક ચિના

  blac-chyna-instagram-pics-of-pregnancy-7

  મોડલ બ્લેક ચિના

  blac-chyna-instagram-pics-of-pregnancy-8

  મોડલ બ્લેક ચિના

  blac-chyna-instagram-pics-of-pregnancy-9

  મોડલ બ્લેક ચિના

  blac-chyna-instagram-pics-of-pregnancy-10

  મોડલ બ્લેક ચિના

  blac-chyna-instagram-pics-of-pregnancy-11

  મોડલ બ્લેક ચિના

  blac-chyna-instagram-pics-of-pregnancy-12

  The post મોડલ બ્લેક ચિનાએ છુપાવવી હતી પ્રેગ્નેટ હોવાની વાત, જોવા મળી હોટ તસ્વીરો appeared first on Vishva Gujarat.


  0 0

  aman-verma

  અમન વર્મા

  aman-verma1

  બિગબોસના એક્સ-કન્ટેસ્ટંટ અને ટીવી એક્ટર અમન વર્માએ વંદના લાલવાની સાથે મેરેજ કર્યા છે. ૧૩ ડીસેમ્બર મંગળવારે મુંબઈમાં ટ્રેડીશનલ સેરેમનીમાં બંને લગ્નગ્રંથિથી જોડાયા હતા.

  અમન વર્મા

  aman-verma2

  મેરેજ પછી આ કપલે ગ્રાંડ રિસેપ્શન પાર્ટી પણ હોસ્ટ કરી હતી, જેમાં તેમના ફેમિલી મેમ્બર્સ, સંબંધી અને પસંદિત ફ્રેન્ડ્સ સામેલ થયા હતા. બંનેની મુલાકાત સિરીયલ 'હમને લી હે શપથ' ના સેટ પર થઇ હતી, જેમાં તે ભાઈ-બહેન બન્યા હતા.

  અમન વર્મા

  aman-verma3

  ઉલ્લેખનીય છે કે, બંને પહેલા ૨૦ એપ્રિલે લગ્નગ્રંથીથી જોડાવાના હતા પરંતુ એક દુર્ઘટનામાં અમનના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. આ કારણે મેરેજ પોસ્ટપોન્ડ કરવામાં આવ્યા હતા.

  અમન વર્મા

  aman-verma4

  અમને જણાવ્યું હતું  કે, મેરેજ એક સાદા સમારોહની જેમ થશે. બહુ ઓછા લોકો બંનેના રિલેશન વિશે જાણે છે. જ્યારે અમને ટ્વીટર પર સગાઈનો ફોટો શેર કર્યો, ત્યારે તેમને આ વિશે ખબર પડી.

  અમન વર્મા

  aman-verma5

  ૧૩ ડિસેમ્બરે અમનના મુંબઈ સ્થિત આવાસ પર મહેંદી અને સંગીતનું ફંક્શન કરવામાં આવ્યું હતું. જ્યારે ૧૪ ડિસેમ્બરે મેરેજ અને ત્યારબાદ રિસેપ્શનની ઇવેન્ટ હતી.

  અમન વર્મા

  aman-verma6

  અમન અને વંદનાએ વર્ષ ૨૦૧૫ માં ૧૪ ડિસેમ્બરે સગાઈ કરી હતી. સગાઈ દિલ્હીમાં અમનના ઘર પર થઇ હતી, જ્યાં માત્ર અમન અને વંદનાના નજીકના સંબંધી અને ફેમિલી મેમ્બર્સ હાજર હતા.

  અમન વર્મા

  aman-verma7

  વંદના લાલવાની ટીવી એક્ટ્રેસ છે. વંદના CID, ડોલી સજા કે રખના, અદાલત અને ક્રાઈમ પેટ્રોલ જેવી સીરીયલ્સ કામ કરી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા...

  અમન વર્મા

  aman-verma8

  અમન વર્મા

  aman-1

  અમન વર્મા

  aman-2

  અમન વર્મા

  aman11

  અમન વર્મા

  aman12

  અમન વર્મા

  aman-3

  અમન વર્મા

  aman-4

  અમન વર્મા

  aman-5

  અમન વર્મા

  aman-6

  અમન વર્મા

  aman-7

  અમન વર્મા

  aman-8

  અમન વર્મા

  aman-9

  અમન વર્મા

  aman-10

  અમન વર્મા

  aman-verma1

  અમન વર્મા

  aman-verma4

  The post Wedding Album : સંગીતથી લઇ રિસેપ્શન સુધી Aman Verma ના મેરેજની એક ઝલક appeared first on Vishva Gujarat.


older | 1 | .... | 103 | 104 | (Page 105) | 106 | 107 | .... | 200 | newer