Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

જુઓ…ટેલીવુડના ક્યુટેસ્ટ કપલ Suyyash અને Kishwar ના પોસ્ટ વેડિંગ ફોટોસ

$
0
0

kish

કિશ્વર મર્ચન્ટ - સુયશ રાય વેડિંગ ફંક્શન

kishwar1

ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં કયુટેસ્ટ કપલના રૂપમાં ફેમસ સુકીશ એટલે કે સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ લગ્નગ્રંથીથી જોડાઈ ગઈ છે. આ કપલે તેમના ફ્રેન્ડસ માટે એક પાર્ટી પણ ઓર્ગેનાઈઝ કરી હતી. આ પાર્ટીમાં ટેલીવિઝનની ઘણી હસ્તીઓ સામેલ થઇ હતી.

કિશ્વર મર્ચન્ટ - સુયશ રાય વેડિંગ ફંક્શન

kishwer2

છ વર્ષ સુધી ડેટ કર્યા પછી ટીવી કપલ સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ લગ્નગ્રંથીથી જોડાઈ ગયા છે. થોડા સમય પહેલા સુયશે મેરેજનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ સોશિયલ મીડિયા પર અલગ અંદાજમાં કર્યું હતું. બંનેની મુલાકાત સ્ટારવનના ફેવરેટ શો 'પ્યાર કી એક કહાની' ના સેટ પર થઇ હતી.

કિશ્વર મર્ચન્ટ - સુયશ રાય વેડિંગ ફંક્શન

kishwer3

મેરેજ પહેલા કિશ્વરે મેરેજની બધી રસમ કરી હતી. મેરેજ પહેલા હલ્દી સેરેમનીના ફોટા પણ કિશ્વરે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

કિશ્વર મર્ચન્ટ - સુયશ રાય વેડિંગ ફંક્શન

kishwer4

તે દરમિયાન કિશ્વર તેના ફ્રેન્ડ્સ સાથે નજર આવી હતી. આ સિવાય તેણે ફોટોશૂટ પણ કરાવ્યું છે. ફોટોશૂટ દરમિયાન કિશ્વરે બ્લુ ગાઉન જ્યારે સુયશે રેડીશ કલરનો શૂટ પહેર્યો હતો.

કિશ્વર મર્ચન્ટ - સુયશ રાય વેડિંગ ફંક્શન

kishwer5

મહેંદી સેરેમનીનીમાં કિશ્વર ડિઝાઈનર ડ્રેસમાં નજર આવી હતી અને તેની પર સ્ટાઇલિસ્ટ ચશ્માં ખૂબ સુંદર લાગી રહ્યા હતા. કિશ્વર તેની મહેંદી સેરેમનીમાં એકદમ હટકે લાગી રહી હતી.

કિશ્વર મર્ચન્ટ - સુયશ રાય વેડિંગ ફંક્શન

kishwer6

આ સેરેમનીમાં કિશ્વરે તેની ફ્રેન્ડ્સ સાથે ખૂબ અન્જોય કર્યું હતું. કિશ્વર સુયશના સંગીત ફંકશનમાં ટેલિવિઝન દુનિયાની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી.

કિશ્વર મર્ચન્ટ - સુયશ રાય વેડિંગ ફંક્શન

kishwer7

મેરેજ પહેલા કિશ્વરે ગોવામાં એક બેચરલ પાર્ટી પણ ઓર્ગેનાઈઝ કરી હતી. કિશ્વરે તેના કઝીન્સ અને ફ્રેન્ડ્સની સાથે ગોવામાં સાંજે બેચલર પાર્ટી દરમિયાન ખૂબ મસ્તી કરી હતી.

કિશ્વર મર્ચન્ટ - સુયશ રાય વેડિંગ ફંક્શન

kishwer8

ટીવી એક્ટ્રેસ આશા નેગીની સાથે કિશ્વરની ગર્લગેંગે તેની પાર્ટી શાનદાર બનાવી હતી. આ પાર્ટીના કેટલાક ફોટા કિશ્વર અને તેના ફ્રેન્ડ્સે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

કિશ્વર મર્ચન્ટ - સુયશ રાય વેડિંગ ફંક્શન

kishwer9

બિગબોસના ઘરમાં જ્યારે આ કપલ જ્યારે એકબીજાની નજીક આવવા લાગ્યા તો લોકોએ તેમના સંબંધ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા અને હવે બધાની બોલતી બંધ કરી આ બંને પોતાના મેરેજ ઓફિશિયલ કરી દીધા છે. આગળ જુઓ વધુ ફોટા...

કિશ્વર મર્ચન્ટ - સુયશ રાય વેડિંગ ફંક્શન

kishwer10

કિશ્વર મર્ચન્ટ - સુયશ રાય વેડિંગ ફંક્શન

kishwer11

કિશ્વર મર્ચન્ટ - સુયશ રાય વેડિંગ ફંક્શન

kishwer12

કિશ્વર મર્ચન્ટ - સુયશ રાય વેડિંગ ફંક્શન

kishwer13

કિશ્વર મર્ચન્ટ - સુયશ રાય વેડિંગ ફંક્શન

kishwer15

કિશ્વર મર્ચન્ટ - સુયશ રાય વેડિંગ ફંક્શન

kishwer16

કિશ્વર મર્ચન્ટ - સુયશ રાય વેડિંગ ફંક્શન

kishwer17

કિશ્વર મર્ચન્ટ - સુયશ રાય વેડિંગ ફંક્શન

kishwer18

કિશ્વર મર્ચન્ટ - સુયશ રાય વેડિંગ ફંક્શન

kishwer19

કિશ્વર મર્ચન્ટ - સુયશ રાય વેડિંગ ફંક્શન

kishwer20

કિશ્વર મર્ચન્ટ - સુયશ રાય વેડિંગ ફંક્શન

kishwer21

કિશ્વર મર્ચન્ટ - સુયશ રાય વેડિંગ ફંક્શન

kishwer22

The post જુઓ… ટેલીવુડના ક્યુટેસ્ટ કપલ Suyyash અને Kishwar ના પોસ્ટ વેડિંગ ફોટોસ appeared first on Vishva Gujarat.


દમદાર ડાયલોગ્સની સાથે અક્ષયની ‘Jolly LLB 2’નું ટ્રેલર રિલીઝ

$
0
0

akshay-kumar-is-promising-as-jolly-in-jolly-llb-2-trailer

અક્ષય કુમારની ફિલ્મ 'જોલી એલએલબી ૨' નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં અક્ષયનો લૂક ચર્ચિત થઈ રહ્યો છે, તે વકીલ જગદીશ મિશ્રાની ભૂમિકામાં નજર આવી રહ્યા છે. ટ્રેલરમાં જે ડાયલોગ છે તે વધારે શાનદાર છે. ટ્રેલરની શરૂઆત કોર્ટમાં ચાલી રહેલ ચર્ચાથી શરુ થાય છે. ટ્રેલરમાં અક્ષય એવું પૂછતા દેખાઈ રહ્યા છે કે, સલમાનના મેરેજ ક્યારે થશે. ત્યારબાદ ટ્રેલર ફિલ્મના હ્યુમર અને ડ્રામા બંને બતાવે છે. ફિલ્મમાં હુમા કુરેશી અને કુમુદ મિશ્રા પણ મહત્વના રોલમાં છે.

ફિલ્મનું ટ્રેલર અક્ષય કુમારે ટ્વીટ કર્યું :

ફિલ્મની સ્ટોરી યુપીમાં રહેતા એક મિડલ ક્લાસ આદમીની છે જે વકાલતથી પોતાનું ઘર ચલાવે છે. તેવામાં ફિલ્મમાં દરેક નાની-મોટી મિડલ ક્લાસ મુશ્કેલી દર્શકને બતાવે છે.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૨૦૧૩ ની હીટ ફિલ્મ 'જોલી એલએલબી' ની સિકવલ છે. લાસ્ટ ટાઈમ ફિલ્મ હીટ એન્ડ રન કેસ પર બની હતી. આ વખતે પણ ફિલ્મ કોઈને કોઈ મુદ્દો ફરીથી ઉઠાવશે. આ ફિલ્મ માટે સૌરભ શુક્લાને બેસ્ટ સપોર્ટીંગ એક્ટર માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. જોલી એલએલબીને સુભાષ કપૂરે ડિરેક્ટ કરી હતી અને ફિલ્મમાં અરશદ વારસીએ વકીલનો રોલ પ્લે કર્યો હતો. જે એક હાઈ-પ્રોફાઈલ કેસને ભ્રષ્ટ વકીલ બોમન ઈરાની વિરુધ્ધ લડે છે.

https://youtu.be/kvjxoBG5euo

The post દમદાર ડાયલોગ્સની સાથે અક્ષયની ‘Jolly LLB 2’ નું ટ્રેલર રિલીઝ appeared first on Vishva Gujarat.

Shane Warne ની 16 વર્ષીય પુત્રી સમરની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આવી તસ્વીરો

$
0
0

Cricketer Shane Warne's 16 Year old Yonger Daughter Summer Warne Now Becoming New Sensation

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર Shane Warne શેન વોર્નની નાની પુત્રી આજકાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. 16 વર્ષીય સમર વોર્નને જોઈને કહી શકાતું નથી કે તે હજુ ટીનેજર છે. સમર વોર્ન જેવી રીતે પોતાની રોજિંદી પ્રવૃત્તિ (ડેઈલી એક્ટિવીટી)ના ફોટો શેર કરે છે. તેને જોઈને તો એવું જ લાગે છે કે તે પોતે નથી ઈચ્છતી કે કોઈ તેને ટીનેજર કહે. પોતાની ખૂબસુરતી અને ડેઈલી લાઈફના કારણે સમરના ફોટોઝ આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જુઓ તેની તસ્વીરો....

Shane Warne ની 16 વર્ષીય પુત્રી સમરની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આવી તસ્વીરો

Cricketer Shane Warne's 16 Year old Yonger Daughter Summer Warne Now Becoming New Sensation

 

Shane Warne ની 16 વર્ષીય પુત્રી સમરની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આવી તસ્વીરો

Cricketer Shane Warne's 16 Year old Yonger Daughter Summer Warne Now Becoming New Sensation

 

Shane Warne ની 16 વર્ષીય પુત્રી સમરની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આવી તસ્વીરો

Cricketer Shane Warne's 16 Year old Yonger Daughter Summer Warne Now Becoming New Sensation

 

Shane Warne ની 16 વર્ષીય પુત્રી સમરની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આવી તસ્વીરો

Cricketer Shane Warne's 16 Year old Yonger Daughter Summer Warne Now Becoming New Sensation

 

Shane Warne ની 16 વર્ષીય પુત્રી સમરની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આવી તસ્વીરો

Cricketer Shane Warne's 16 Year old Yonger Daughter Summer Warne Now Becoming New Sensation

 

The post Shane Warne ની 16 વર્ષીય પુત્રી સમરની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આવી તસ્વીરો appeared first on Vishva Gujarat.

વાંચો…PM Modi એ શાહરુખ ખાનના ‘રઈશ’અંગે શું કહ્યું હતું

$
0
0

pm modi

ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ PM Modi એ તેમના ગુજરાતના મુખ્યમંત્રીકાળ દરમ્યાન અમદાવાદના બુટલેગર અબ્દુલ લતીફ અંગે ઘણીવાર ટીપ્પણી કરી છે. જેનીપર શાહરૂખ ખાનની ફિલ્મ"રઈશ" બની છે. જે થોડા જ સમયમાં રીલીઝ પણ થવાની છે.

વાંચો...PM Modi એ શાહરુખ ખાનના ' રઈશ' અંગે શું કહ્યું હતું

pm-modi-latif

મોદીએ એક સંબોધનમાં કહ્યું હતું કે ....મિત્રો એક જમાનો હતો જયારે રાજ્યમાં અમુક જીલ્લા લતીફ અને મોહમ્મદ સુરતીના નામથી ઓળખાતો હતો. આજે  ગુજરાતમાં એક પણ ગેંગ જીવિત નથી. તેના પછી હમણાં એનકાઉન્ટરની હવા ચાલી હતી. જે સોહરાબુદીનના ખેતરમાંથી ૧૦૦ એકે- ૪૬ ની પિસ્તોલ પકડાઈ તેને સારા હોવાનું સર્ટીફીકેટ આપે છે. કોંગ્રેસના મિત્રો સોહરાબુદ્દીનનો જનાજો લઈને નાચતા હતા અને મેં કહ્યું હતું કે કોંગેસ ગાંધીનગરની ગાદી પર પંજો નહીં મારી શકે .....

વાંચો...PM Modi એ શાહરુખ ખાનના ' રઈશ' અંગે શું કહ્યું હતું

abdul-latif

ઉલ્લેખનીય છે કે બોલીવુડ સ્ટાર શાહરુખ ખાને અબ્દુલ લતીફના જીવન પર ફિલ્મ રઈશ બનાવી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન ,નવાઝુદ્દ્દીન સિદ્દીકી અને માહિરા ખાન અભિનય કરી રહ્યાં છે. આ ફિલ્મમાં વર્ષ ૧૯૮૦માં ગુજરાતના અમદાવાદમાં બુટલેગર અબ્દુલ લતીફ ખાનના જીવન પરની છે. આ ફિલ્મ ૨૫ જાન્યુઆરીના રોજ રોજ રીલીઝ થવાની છે.

વાંચો...PM Modi એ શાહરુખ ખાનના ' રઈશ' અંગે શું કહ્યું હતું

srk

અબ્દુલ લતીફ જેના જીવન પર આ ફિલ્મ બની છે. તેની પર વોન્ટેડ ગુનેગાર હતો તેની પર કીડનેપીંગ અને બુટલેગીંગના ગુના નોધાયેલા હતા. તેને વર્ષ ૧૯૯૫માં પકડવામાં આવ્યો હતો. જયારે વર્ષ ૧૯૯૭માં સાબરમતી જેલમાંથી ભાગવાની કોશિષમાં તે પોલીસ ગોળીબારમાં માર્યો ગયો હતો.

વાંચો...PM Modi એ શાહરુખ ખાનના ' રઈશ' અંગે શું કહ્યું હતું

srk-raees

વાંચો...PM Modi એ શાહરુખ ખાનના ' રઈશ' અંગે શું કહ્યું હતું

raees4_

વાંચો...PM Modi એ શાહરુખ ખાનના ' રઈશ' અંગે શું કહ્યું હતું

three-looks

વાંચો...PM Modi એ શાહરુખ ખાનના ' રઈશ' અંગે શું કહ્યું હતું

raees5_

વાંચો...PM Modi એ શાહરુખ ખાનના ' રઈશ' અંગે શું કહ્યું હતું

srk-raees-2

વાંચો...PM Modi એ શાહરુખ ખાનના ' રઈશ' અંગે શું કહ્યું હતું

srk 01

The post વાંચો…PM Modi એ શાહરુખ ખાનના ‘ રઈશ’ અંગે શું કહ્યું હતું appeared first on Vishva Gujarat.

તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ…

$
0
0

bollywood-house

અર્જુન કપૂર

arjun-kapoor

બોલિવુડ સ્ટાર્સના ફેન તેમની દરેક વાત જાણવા માંગતા હોય છે જેવી કે તેમની દરેક ફિલ્મ, દરેક સ્ટાઈલ અને તેમની દરેક વસ્તુ. ત્યાં સુધી કે તેમની લાઈફસ્ટાઈલ કેવી છે અને તેઓ રિયલ લાઈફમાં કેવી રીતે રહે છે. ઘણા ફેંસ એવા પણ હોય છે જેમનું સપનું બોલિવુડ સ્ટાર્સનું ઘર જોવાનું હોય છે. આજે અમે બતાવીશું બોલિવુડ એક્ટર્સના ઘરની ઝલક..

અર્જુન કપૂર :
બોલિવુડમાં તાજેતરમાં પોતાની ઓળખાણ બનાવનાર એક્ટર અર્જુન કપૂરનું ઘર કન્ટેપરરી બેઝ છે.

સોનાક્ષી સિન્હા

sonakshi-sinha

હસીન અદાકારા સોનાક્ષી સિન્હા પોતાના માતા-પિતા અને ભાઈ સાથે જૂહુમાં આવેલ રામાયણ બંગલામાં રહે છે. ફોટામાં તમે તેના ઘરના ઇન્ટીરિયરનો એક નમૂનો જોઈ શકો છો.

સંજય દત્ત

sanjay-dutt

પાલી હિલ્સમાં હાજર 'ઈમ્પીરિયલ હાઈટ્સ' બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરમાં એક્ટર સંજય દત્ત પોતાના પરિવારની સાથે રહે છે.

સૈફ અલી ખાન

kareena

સૈફ અલી ખાન તેની પત્ની કરીના કપૂરની સાથે બાંદ્રાના 'ફોર્ચ્યુન હાઈટ્સ' માં રહે છે. આ સિવાય તે પટૌડી પેલેસ અને ભોપાલમાં પણ ઘણી પ્રોપર્ટીના માલિક છે.

રેખા

rekha

સદાબહાર એક્ટ્રેસ રેખાનું ઘર બાંદ્રામાં છે. આ ઘર સંપૂર્ણ રીતે વાંસના વૃક્ષોથી ઘેરાયેલું છે જેનાથી તે જોવું શક્ય નથી કે અંદરથી આ ઘર કેવું નજર આવે છે.

અમિતાભ બચ્ચન

big-b

અમિતાભ બચ્ચન તેમના પૂરા પરિવારની સાથે જલસામાં રહે છે પરંતુ બચ્ચન પરિવારનું રિયલ હાઉસ પ્રતીક્ષા છે. પ્રતીક્ષા સંપૂર્ણ રીતે હરિયાળીથી ઘેરાયેલુ છે.

શાહરૂખ ખાન

shahrukh

શાહરૂખ ખાનનું ઘર મન્નત એક લગ્ઝરી હાઉસનો જીવતો જાગતો નમૂનો છે. શાહરૂખે આ હેરીટેજ પ્રોપર્ટી એક ટ્રસ્ટ પાસેથી ખરીદી હતી અને ત્યારબાદ તેમાં રિનોવેટ કરી લેવામાં આવ્યું હતું.

હેમા માલિની

hema

ફેમસ આર્કિટેક્ટ દ્ધારા ડિઝાઈન કરવામાં આવેલ હેમા માલિનીનો આ બંગલો મુંબઈની વચ્ચે જૂહુમાં હાજર છે. તેમનો ગોરેગાંવમાં પણ એક બંગલો છે.

સલમાન ખાન

salman

સલમાન ખાન તેના પૂરા પરિવારની સાથે છેલ્લા ૪૦ વર્ષથી મુંબઈના 'ગેલેક્સી એપાર્ટમેન્ટ' માં રહે છે.

અનિલ કપૂર

anil

અનિલ કપૂર તેમની પત્ની અને બાળકો સાથે જુહુમાં રહે છે. તેમનું ઘર ઈંટીરિયર ટ્રેડીશનલ અને વેસ્ટર્ન બંને સ્ટાઈલનું મિશ્રણ કહેવામાં આવે છે.

 

 

The post તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ… appeared first on Vishva Gujarat.

હવે નાના પડદા પર તમે જોઈ શકશો ‘Saif Ali Khan’ની અંગત જિંદગી

$
0
0

saif-ali-khan

અભિનેતા સૈફ અલી ખાન અપકમિંગ શો 'લિવિંગ વિથ અ સુપરસ્ટાર સૈફ અલી ખાન' માં પોતાના અંગત જીવન સાથે જોડાયેલ વાત શેર કરશે. શો નું પ્રસારણ ટીએલસી ચેનલ પર કરવામાં આવશે. જેમાં દર્શકોને સૈફના અંગત અને વ્યવસાયિક જીવન વિશે જાણવાની તક મળશે.

સૈફે જણાવ્યું કે, મને લાગે છે કે, એક લાઇફ સ્ટાઈલ શોમાં સચ્ચાઈ હોવી જોઈએ અને તેમાં હકીકતમાં પણ એવું બતાવવું જોઈએ જે વ્યક્તિગત હોવું જોઈએ. હું ઈચ્છું છુ કે, આ શો એટલો સાચો હોવો જોઈએ કે તેને પોતાની લાઈફ ઈવેન્ટ્સ તરીકે જોઈ શકું. હું આ શો ના બધા દર્શકોને પોતાના અનુભવ અને વિચાર શેર કરવા આમંત્રિત કરું છું. મને આશા છે કે, આ શો તમને પસંદ આવશે. શો નું નિર્દેશન ફિલ્મકાર સમર ખાન કરશે. તેનું પ્રીમિયર ૨૦૧૭ માં કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે. સૈફ અલી ખાન સાથે મેરેજ પછી હવે કરીના કપૂર ખાનની પ્રેગ્નન્સીના ન્યુઝ સામે આવી રહ્યા છે કે હવે તે બહુ જલ્દી ખુશખબરી આપશે તો તે સમયે કરીના જ્યાં પણ જાય છે હજારો નજર તેની સામે જોવે છે.

The post હવે નાના પડદા પર તમે જોઈ શકશો ‘Saif Ali Khan’ ની અંગત જિંદગી appeared first on Vishva Gujarat.

ઇન્તઝાર ખતમ! રિલીઝ થયું ‘Jagga Jasoos’નું ફર્સ્ટ પોસ્ટર

$
0
0

jagga-jasoos

બોલિવુડ એક્ટર રણબીર કપૂર અને કેટરીના કેફની ફિલ્મ 'જગ્ગા જાસૂસ' નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. ડિઝની દ્ધારા નિર્મિત 'જગ્ગા જાસૂસ' નું નિર્દેશન અનુરાગ બાસુએ કર્યું છે. ફિલ્મમાં રણબીર કપૂર અને કેટરીના કેફ છે. ફિલ્મ ૭ એપ્રિલ ૨૦૧૭ ના રોજ રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ કોમેડી પર આધારિત છે. તે પહેલા રણબીર-કેટરીના ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ અને ‘રાજનીતિ’માં સાથે જોવા મળ્યા હતા. આ જોડીને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મના એક ગીતમાં એક કિસ સીન પણ સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ રણબીરે આ કિસ સીન કરવાનો ઇનકાર કરી દીધો હતો. રણબીરે આ ગીતમાં કેટરીના સાથે કોઇપણ ઇન્ટીમેટ સીન કરવાનો ઇન્કાર કરી દીધો હતો, જેના કારણે ડાયરેક્ટરને સોંગના શૂટિંગમાં ઘણી વસ્તુઓ બદલવી પડી હતી.

તેની સાથે શૂટિંગ સેટ પર પણ બંને સ્ટાર્સ એક-બીજાથી અંતર બનાવી રાખ્યું હતું. ફિલ્મ 'જગ્ગા જાસૂસ' ના શૂટિંગમાં મોડું થવાના કારણમાંથી એક કારણ એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, આ જોડીનું બ્રેકઅપ. કારણકે, રણબીર અને કેટરીનાએ ફિલ્મ માટે મોરક્કોમાં લાસ્ટ શૂટિંગ શેડ્યુલ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ જેમ-તેમ અનુરાગે રણબીર અને કેટરીનાને મોરક્કોમાં શૂટિંગ કરવા માટે રાજી કરવામાં સફળ થયા.

The post ઇન્તઝાર ખતમ! રિલીઝ થયું ‘Jagga Jasoos’ નું ફર્સ્ટ પોસ્ટર appeared first on Vishva Gujarat.

તમને દંગ કરી દેશે બોલિવુડ સ્ટાર્સના આ Wedding Cards!

$
0
0

bollywood

શાહીદ કપૂર અને મીરા રાજપૂત

Shahid Kapoor and Mira Rajput

આ છે શાહીદ કપૂર અને મીરા રાજપૂતના લગ્નનુ કાર્ડ, જે દેખાવમાં ખુબ જ સુંદર અને આકર્ષક છે. આ કાર્ડની બધી ડિટેલ્સ શાહિદ કપૂરે પસંદ કરી હતી. નામથી લઈને રંગ સુધી. આ કાર્ડની નીચે એવુ લખવામાં આવ્યુ છે કે 'નો ગિફ્ટ પ્લીઝ, ઓનલી બ્લેશિંગ'. આ કાર્ડમાં મીરા રાજપૂતના માતા-પિતા બેલા અને વિક્રમાદિત્ય રાજપૂત તથા શાહિદના માતા-પિતા નીલિમા અઝીમ અને પંકજ કપૂરના નામ લખવામાં આવ્યા છે. સાથે તેની સાવકી માતા સુપ્રિયા પાઠકનુ નામ પણ છે.

એશ્વર્યા અને અભિષેક બચ્ચન

aishwarya
આ છે એશ્વર્યા અને અભિષેકનું વેડિંગ કાર્ડ. આ કાર્ડની સૌથી સારી વસ્તુ છે હિન્દીમાં લખવામાં આવેલ આમંત્રણ જે તેને એકદમ બચ્ચન પરિવારની વિરાસતની જેમ ખાસ બનાવી દે છે.

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન

saif
સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનું વેડિંગ કાર્ડ પણ શાહિદ અને મીરાંના કાર્ડ સાથે થોડું મેચ થાય છે. બંનેના વેડિંગ કાર્ડ ખૂબ સુંદર છે.

સોહા અને કૃણાલ ખેમુ

Soha Ali Khan and Kunal Khemuસોહા અને કૃણાલ ખેમુનું વેડિંગ કાર્ડ એકદમ સિમ્પલ હતું. સોહા અને કૃણાલ બંને સિમ્પલ મેરેજ કરવા ઈચ્છતા હતા.

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા

shilpaશિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાનું વેડિંગ કાર્ડ પણ તેમની જેમ ચમકતું-દમકતું અને ભારે ભરખમ હતું.
તેમનું વેડિંગ કાર્ડ ખરેખર બ્યુટીફૂલ હતું.

રિતેશ અને જેનેલિયા

ritesh and geneliaરિતેશ અને જેનેલિયાનું વેડિંગ કાર્ડ પણ તેમની જેમ ક્યુટ છે. જો કે, આ બંને પણ બોલિવુડનું ક્યુટ કપલ છે.

અર્પિતા અને આયુષ

arpita1સલમાને તેની બહેન અર્પિતાના મેરેજમાં કંઇ કમી રાખી હતી નહિ. તે તમને અર્પિતા અને આયુષનું વેડિંગ કાર્ડ જોઇને જ ખબર પડી જશે.

દિયા મિર્ઝા અને સાહિલ

Dia Mirza-Sahil Sangha

દિયા મિર્ઝા અને સાહિલ સાંધાનું વેડિંગ કાર્ડ એકદમ સિમ્પલ અને બ્યુટીફૂલ હતુ. તેમજ વેડિંગના કાર્ડની સાથે મોતીચૂરના લાડુ પણ હતા.

વિવેક અને પ્રિયા

Vivek Oberoi and Priyanka Alvaવિવેક ઓબેરોય પોતાનું વેડિંગ કાર્ડ પોતાના કપડા સાથે મેચ કર્યું હતું. જો કે, રેડ કલરનું વેડિંગ કાર્ડ આકર્ષક હતું.

ઇમરાન ખાન અને અવંતિકા

Imran Khan and Avantika Kapoor

ઇમરાન ખાન અને અવંતિકાનું વેડિંગ કાર્ડ એટલું ખાસ હતું કે તે લોકોના દિલને સ્પર્શી ગયું હતું.

અસીન અને રાહુલ શર્મા

rahulઅસીન અને રાહુલ શર્માનું વેડિંગ કાર્ડ એકદમ યુનિક હતું. ગોલ્ડન કલરના આ કાર્ડ પર લખ્યું હતું કે, "Save The Date: Celebrating Asin and Rahul. Saturday January 23, 2016. Invite to Follow."

ઈશા દેઓલ અને ભરત તખ્તાની

Esha Deol-Bharat Takhtaniઈશા દેઓલના મેરેજમાં કોઈ વાતની કમી જોવા મળી નહોતી. ઇશાનું વેડિંગ કાર્ડ પણ કંઇક હટકે જ હતુ. તેમના મેરેજ પણ વધારે શાનદાર હતા.

The post તમને દંગ કરી દેશે બોલિવુડ સ્ટાર્સના આ Wedding Cards! appeared first on Vishva Gujarat.


Stardust Awards 2016: બેસ્ટ ફિલ્મ ઓફ ઘ યર ‘સુલતાન’, અહીં છે Winners ની પૂરી લિસ્ટ

$
0
0

bollywood

સ્ટારડસ્ટ એવોર્ડ ૨૦૧૬

stardust6

ગઈકાલે રાત્રે સ્ટારડસ્ટ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સલમાન ખાનની ફિલ્મ સુલતાન અને એ દિલ હે મુશ્કિલે સૌથી વધુ એવોર્ડ જીત્યા છે. તો આવો જાણીએ આ વર્ષમાં કોણે કોણે સૌથી વધુ એવોર્ડ અચીવ કર્યા છે.

બેસ્ટ ફિલ્મ ઓફ ઘ યર - સુલતાન
બેસ્ટ એક્ટર - અમિતાભ બચ્ચન (પિંક)
બેસ્ટ એક્ટ્રેસ- અનુષ્કા શર્મા (એ દિલ હે મુશ્કિલ, સુલતાન)
બેસ્ટ ડિટેકટર - કરણ જોહર (એ દિલ હે મુશ્કિલ)
એડિટર્સ ચોઈસ બેસ્ટ એક્ટર - શાહરુખ ખાન (ફેન)
એડિટર્સ ચોઈસ બેસ્ટ એક્ટ્રેસ - સોનમ કપૂર (નીરજા)
મોસ્ટ આઈકોનિક પરફોર્મન્સ ઓફ ધ યર - એશ્વર્યા રાય બચ્ચન (સરબજીત)
ગ્લોબલ આઇકોન ઓફ ધ યર - પ્રિયંકા ચોપડા
લાઈફ ટાઈમ અચીવમેંટ યર - રેખા
બેસ્ટ સુપરસ્ટાર ઓફ નેક્સ્ટ જનરેશન - વરુણ ધવન
બેસ્ટ મેલ એક્ટર ઇન સપોર્ટીંગ રોલ - રિશી કપૂર (કપૂર એન્ડ સન્સ)
બેસ્ટ ફીમેલ એક્ટર ઇન સપોર્ટિંગ રોલ -શબાના આઝમી (નીરજા)
આગળની સ્લાઈડમાં જુઓ રેડ કારપેટ પર બોલિવુડ સ્ટાર્સનો જલવો....

સ્ટારડસ્ટ એવોર્ડ ૨૦૧૬

stardust1

સ્ટારડસ્ટ એવોર્ડ ૨૦૧૬

stardust2

સ્ટારડસ્ટ એવોર્ડ ૨૦૧૬

stardust3

સ્ટારડસ્ટ એવોર્ડ ૨૦૧૬

stardust4

સ્ટારડસ્ટ એવોર્ડ ૨૦૧૬

stardust5

સ્ટારડસ્ટ એવોર્ડ ૨૦૧૬

stardust7

સ્ટારડસ્ટ એવોર્ડ ૨૦૧૬

stardust8

સ્ટારડસ્ટ એવોર્ડ ૨૦૧૬

stardust9

સ્ટારડસ્ટ એવોર્ડ ૨૦૧૬

stardust10

સ્ટારડસ્ટ એવોર્ડ ૨૦૧૬

stardust11

સ્ટારડસ્ટ એવોર્ડ ૨૦૧૬

stardust12

સ્ટારડસ્ટ એવોર્ડ ૨૦૧૬

stardust13

સ્ટારડસ્ટ એવોર્ડ ૨૦૧૬

stardust14

સ્ટારડસ્ટ એવોર્ડ ૨૦૧૬

stardust15

સ્ટારડસ્ટ એવોર્ડ ૨૦૧૬

stardust17

સ્ટારડસ્ટ એવોર્ડ ૨૦૧૬

stardust18

સ્ટારડસ્ટ એવોર્ડ ૨૦૧૬

stardust19

સ્ટારડસ્ટ એવોર્ડ ૨૦૧૬

stardust20

સ્ટારડસ્ટ એવોર્ડ ૨૦૧૬

stardust23

સ્ટારડસ્ટ એવોર્ડ ૨૦૧૬

સ્ટારડસ્ટ એવોર્ડ ૨૦૧૬

The post Stardust Awards 2016: બેસ્ટ ફિલ્મ ઓફ ઘ યર ‘સુલતાન’, અહીં છે Winners ની પૂરી લિસ્ટ appeared first on Vishva Gujarat.

શાહિદ આફ્રિદીની ગર્લફ્રેન્ડ Arshi Khan એ પાકિસ્તાનના ધ્વજ સાથે કંઇક આવું કર્યું….

$
0
0

model-arshi-khan-gets-pak-flag-painted-on-body-for-film-green-terror-6

પાકિસ્તાની મોડલ અર્શી ખાન

model-arshi-khan-gets-pak-flag-painted-on-body-for-film-green-terror-1
લાંબા સમયથી પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીની ગર્લફ્રેન્ડ હોવાનો દાવો કરનારી મોડલ અને અભિનેત્રી Arshi Khan ફરીથી લાઇમલાઇટમાં આવી ગઈ છે. હંમેશા તે કંઇકના કંઇક વિવાદ ઉભી કરતી રહે છે.

પાકિસ્તાની મોડલ અર્શી ખાન

model-arshi-khan-gets-pak-flag-painted-on-body-for-film-green-terror-2

પરંતુ આ વખતે અર્શી ખાનના કેટલાક ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે ટોપલેસ અને પાકિસ્તાનના ધ્વજને લપેટતી દેખાઈ રહી છે.

પાકિસ્તાની મોડલ અર્શી ખાન

model-arshi-khan-gets-pak-flag-painted-on-body-for-film-green-terror-3

સુત્રો અનુસાર, અર્શી ખાન ડાયરેક્ટર મનીષ સિંહની ફિલ્મ ‘ગ્રીન ટેરર’ માં લીડ રોલમાં જોવા મળશે.

પાકિસ્તાની મોડલ અર્શી ખાન

model-arshi-khan-gets-pak-flag-painted-on-body-for-film-green-terror-4

આ ફોટોસ ફિલ્મના સીન લેવામાં આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાના વિષય બની ગયા છે.

પાકિસ્તાની મોડલ અર્શી ખાન

model-arshi-khan-gets-pak-flag-painted-on-body-for-film-green-terror-5

સુત્રો અનુસાર, આ ફિલ્મમાં અર્શી ખાન પોતાના શરીરને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજમાં લપેટતી નજરે પડે છે.

પાકિસ્તાની મોડલ અર્શી ખાન

model-arshi-khan-gets-pak-flag-painted-on-body-for-film-green-terror-6

એટલું જ નહિ, સુત્રોનું માનીએ તો આ ફિલ્મમાં અર્શી ખાને કમ્પ્લીટ ન્યુડ સીન પણ આપ્યા છે.

પાકિસ્તાની મોડલ અર્શી ખાન

model-arshi-khan-gets-pak-flag-painted-on-body-for-film-green-terror-7

આ ફિલ્મમાં તે ‘ફિમેલ ટેરરિસ્ટ’ નો રોલ પ્લે કરી રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

પાકિસ્તાની મોડલ અર્શી ખાન

model-arshi-khan-gets-pak-flag-painted-on-body-for-film-green-terror-8

પાકિસ્તાની મોડલ અર્શી ખાન

model-arshi-khan-gets-pak-flag-painted-on-body-for-film-green-terror-9

પાકિસ્તાની મોડલ અર્શી ખાન

model-arshi-khan-gets-pak-flag-painted-on-body-for-film-green-terror-10

પાકિસ્તાની મોડલ અર્શી ખાન

model-arshi-khan-gets-pak-flag-painted-on-body-for-film-green-terror-11

The post શાહિદ આફ્રિદીની ગર્લફ્રેન્ડ Arshi Khan એ પાકિસ્તાનના ધ્વજ સાથે કંઇક આવું કર્યું…. appeared first on Vishva Gujarat.

Flashback 2016 : આ બોલિવુડ એક્ટ્રેસ લગ્નગ્રંથીથી જોડાઈ

$
0
0

wedding

બિપાશા બાસુ

bipasha

વર્ષ ૨૦૧૬ માં જ્યાં એક પછી એક ઘણા કપલ્સનું બ્રેકઅપ થયું તો બીજી તરફ ઘણી એક્ટ્રેસ માટે આ વર્ષ લકી રહ્યું છે. પ્રીતિ ઝીંટા, ઉર્મિલા માતોડકર, બિપાશા બાસુ જેવી ઘણી બોલિવુડ એક્ટ્રેસે આ વર્ષે મેરેજ કર્યા છે. આજે અમે તમને એવી એક્ટ્રેસ વિશે જેમણે આ વર્ષે મેરેજ કર્યા છે.

બિપાશા બાસુ :
અભિનેત્રી બિપાશા બાસુએ આ વર્ષે ૩૦ એપ્રિલે અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે મેરેજ કર્યા હતા. જો કે, બિપાશા અને કરણ કેટલા બોલ્ડ કપલ છે તે બધાને ખબર જ છે. જો કે, બિપાશા બાસુની લવ લાઈફની હિસ્ટ્રી કંઈ સારી નથી તો કરણ સિંહ ગ્રોવરનો મેરેજનો ઈતિહાસ પણ કંઈ ખાસ સારો નથી. પરંતુ હવે બંનેને જોઇને એવું લાગે છે કે,રબને બના દી જોડી!

ઉર્મિલા માતોડકર

urmila

આ વર્ષે ઉર્મિલા માતોડકરે કાશ્મીરી બિઝનેશમેન અને મોડલ મોહસિન અખ્તાર મીર સાથે મેરેજ કર્યા હતા. મેરેજના ફંક્શન ખાનગી રાખવામાં આવ્યા હતા.

અસીન

asin

અસીન અને માઈક્રોમેક્સના કો-ફાઉન્ડર રાહુલ શર્માની વેડિંગ સેરેમની ૧૯ જાન્યુઆરીમાં દિલ્હીમાં થઇ હતી. આ સેરેમની સંપૂર્ણ ખાનગી રાખવામાં આવી હતી. મેરેજ ક્રિશ્ચિયન અને હિંદુ પરંપરા મુજબ થયા હતા.

અમૃતા રાવ

amrita-rao

અમૃતા રાવે સાત વર્ષના લાંબા અફેર બાદ મેરેજ કર્યા હતા. સુત્રો અનુસાર અમૃતા રાવ અને અનમોલે કેટલાક મિત્રો અને પરિવારની ઉપસ્થિતીમાં છૂપી રીતે લગ્ન કરી લીધા હતા. અમૃતાએ ક્યારેય પોતાના અફેરની ચર્ચા કરી નથી.

હેઝલ કિચ

hezal1

ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી યુવરાજ સિંહ ૩૦ નવેમ્બરે (ચંડીગઢ) અને ૨ ડિસેમ્બર (ગોવા) માં અભિનેત્રી હેઝલ કિચની સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. ત્યારબાદ ૬ ડિસેમ્બરે સંગીત અને ૭ ડિસેમ્બરે દિલ્હી સ્થિત છત્તરપુરમાં એક ભવ્ય રિસેપ્શન ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યું હતું.

શ્વેતા પંડિત

shveta

બોલિવુડ સિંગર શ્વેતા પંડિતે આ વર્ષે મુંબઈમાં પોતાના લોંગટાઈમ ઈટેલિયન બોયફ્રેન્ડ ઇવાનો કુચ્ચી સાથે મેરેજ કર્યા હતા. બંને મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા હતા.

લીઝા હેડન

lisa

'હાઉસફુલ 3' ની એક્ટ્રેસ લીઝા હેડને ૨૯ ઓકટોબરે તેના બોયફ્રેન્ડડીનો લાલવાની સાથે મેરેજ કર્યા હતા. જો કે, છેલ્લા એક વર્ષથી ડેટિંગ કરી રહેલ આ કપલ ઘણા સમયે એકસાથે જોવા મળ્યું છે. તમને જણાવીએ કે, ૨૦૧૦ માં આવેલ ફિલ્મ 'આયશા' થી ડેબ્યુ કરનાર લીઝા 'ક્વીન', 'રાસકલ્સ', 'ધ શોકીન્સ' માં નજર આવી ચુકી છે.

પ્રીતિ ઝીંટા

preity

પ્રીતિ ઝીંટાએ ૨૯ ફેબ્રુઆરીએ લોસ એન્જલસમાં જીન ગુડઈનફ સાથે ગુપચુપ રીતે મેરેજ કરી લીધા હતા. ૧૩ મે ના રોજ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

The post Flashback 2016 : આ બોલિવુડ એક્ટ્રેસ લગ્નગ્રંથીથી જોડાઈ appeared first on Vishva Gujarat.

રણબીર-કેટરીના સ્ટારર ફિલ્મ ‘Jagga Jasoos’નું ટ્રેલર રિલીઝ

$
0
0

jgga-jassos

રણબીર કપૂર અને કેટરિના કૈફની આગામી ફિલ્મ 'જગ્ગા જાસૂસ' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. યુટીવી મોશન પિક્ચરે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ ટ્રેલર શેર કર્યું છે. ટ્રેલર શેર કરતા યુટીવી મોશને લખ્યું કે, 'તમારા પરિવારની સાથે જગ્ગાની દુનિયામાં એન્ટ્રી કરો.'

ટ્રેલરને જોતા તમને રણબીરની બરફી તેમજ રણબીર અને કેટરીનાની અજબ પ્રેમ કી ગજબ કહાનીની પણ યાદ આવશે. ટ્રેલરની શરૂઆતમાં રણબીર કપૂર બાળકોની જેમ પોતાના મોઢાથી મ્યુઝીક વગાડતા નજર આવશે. ટ્રેલરમાં બંને મસ્તી કરતા નજર આવી રહ્યા છે. જો કે, આ ટ્રેલરની ખાસ વાત એ છે કે, ટ્રેલરમાં કોઈ ડાયલોગ ડિલીવરી જોવા મળશે નહિ. આખા ટ્રેલરમાં બસ બેકગ્રાઉન્ડ મ્યુઝીક તમને સાંભળવા મળશે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર રણબીર કપૂર અને કેટરીના કેફની ફિલ્મ 'જગ્ગા જાસૂસ' નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. ડિઝની દ્ધારા નિર્મિત 'જગ્ગા જાસૂસ' નું નિર્દેશન અનુરાગ બાસુએ કર્યું છે. ફિલ્મમાં રણબીર કપૂર અને કેટરીના કેફ છે. ફિલ્મ ૭ એપ્રિલ ૨૦૧૭ ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ કોમેડી પર આધારિત છે. તે પહેલા રણબીર-કેટરીના ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ અને ‘રાજનીતિ’માં સાથે જોવા મળ્યા હતા. આ જોડીને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે.

https://youtu.be/zBobLhXFBio

The post રણબીર-કેટરીના સ્ટારર ફિલ્મ ‘Jagga Jasoos’ નું ટ્રેલર રિલીઝ appeared first on Vishva Gujarat.

Flashback 2016 : બોલીવુડની બોલ્ડ ફિલ્મો જેણે પાર કરી બધી હદો

$
0
0

flashback-2016-top-bold-films-of-bollywood

વર્ષ ૨૦૧૬ ની બોલ્ડ ફિલ્મો

flashback-2016-top-bold-films-of-bollywood
વર્ષ ૨૦૧૬ માં બોલ્ડ ફિલ્મો ઘણી જોવા મળી છે. ઘણી બોલ્ડ ફિલ્મો પોતાના એડલ્ટ કન્ટેન્ટના કારણે ચાહકોને સિનેમા સુધી લઇ જવામાં સફળ રહી તો ઘણી ફ્લોપ રહી હતી. બોલ્ડ સિન્સ અને અશ્લીલ ડાયલોગ્સના કારણે ઘણી વખત આ ફિલ્મોના કારણે વિવાદ પણ થયો તો ક્યારેક સેંસર બોર્ડની કેચી પણ ચાલી હતી. આજે અમે તમને વર્ષ ૨૦૧૬ ની સૌથી બોલ્ડ ફિલ્મોના વિષે જણાવવી જેણે લઈને ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી હતી...

‘વન નાઈટ સ્ટેન્ડ’

1-one-night-stand

ફિલ્મ ‘વન નાઈટ સ્ટેન્ડ’ સની લીયોની સૌથી બોલ્ડ ફિલ્મોમાંથી એક છે. ફિલ્મમાં હોટ સિન્સની ભરમાર જોવા મળી છે. હંમેશાની જેમ સની લિયોન આ ફિલ્મમાં પણ હોટ અને સેક્સી અવતારમાં જોવા મળી હતી. ફિલ્મની કહાની બે લોકોના વચ્ચે ગુજારેલી એક રાતની કહાની પર આધારિત છે જેમાં બંનેના વચ્ચે સંબંધ બંને છે અને પછી બનેને પ્યાર થઈ જાય છે. આ ફિલ્મ ૨૨ એપ્રિલે રિલીઝ થઈ હતી.

ઈશ્ક જુનુન

2-ishq-junoon

બોલીવુડની પ્રથમ થ્રીસમ ફિલ્મ ‘ઈશ્ક જુનુન’ ધ હીટ ઈઝ ઓન’ નું ટ્રેલર ખુબ જ બોલ્ડ હતું. ફિલ્મની કહાની એક એવી છોકરીની છે જે બે યુવકોના પ્રેમમાં ફસાઈ જાય છે. એક યુવકથી તે ખુબ જ પ્યાર કરે છે જયારે બીજો પણ તેણે પોતાની બનાવવા ઈચ્છે છે. તમને જણાવી દઈએ થ્રીસમનો અર્થ એટલે રિલેશનશીપથી છે. જેમાં ત્રણ લોકો ડાયરેક્ટ ઇન્વોલ્વ હોય છે. આ ફિલ્મના મેન એભિનેતા રાજબીર સિંહ, દિવ્યા સિંહ, અક્ષય રંગશાહી અને અનુજ શર્મા છે. ફિલ્મનું ડાયરેકશન સંજય શર્મા કર્યું હતું

મસ્તીજાદે

3-mastizaade

એડલ્ટ કોમડી ફિલ્મ મસ્તીજાદેમાં સની લીયોની ખુબ જ બોલ્ડ અને સેક્સી અંદાજમાં જોવા મળી હતી. ટ્રેલરના એક સીનમાં સની કપડા વગર જોવા મળી હતી. સની લીયોની છેલ્લી ફિલ્મોથી વધારે તેમનું વધારે બોલ્ડ અને હોટ અવતાર જોવા મળ્યો હતો. આમ તો ફિલ્મ વર્ષ ૨૦૧૫ ના રિલીઝ થવાની હતી પરંતુ જબરદસ્ત હોટ સિન્સ હોવાના કારણે સેન્સર બોર્ડે તેના પર રોક લગાવી દીધી હતી. ત્યાર બાદ ફિલ્મને ૨૯ જાન્યુઆરી ૨૦૧૬ ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મમાં સની ડબલ રોલમાં જોવા મળી હતી. ફિલ્મમાં તુષાર કપૂર અને વીર દાસને સની લીયોનના પ્રેમીનું પાત્ર નિભાવ્યું હતું. સનીના સિવાય જીજલ ઠકરાલએ પણ ઘણા બોલ્ડ સિન્સ આપ્યા હતા.

ગ્રેટ ગ્રાન્ડ મસ્તી

4-great-grand-masti

‘મસ્તી’ સીરીઝની ત્રીજી એડલ્ટ ફિલ્મ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ મળ ડબલ મિનીંગ ડાયલોગ સહિત જે તમે છેલ્લી ફિલ્મોમાં જોયું તે બધું જ તેમાં જોવા મળ્યું હતું. આ ફિલ્મ રીતેશ દેશમુખ, વિવેક ઓબેરોય અને આફતાબ શિવદેસાની મેન રોલના પાત્ર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેના સિવાય સન ખામ ઉર્વશી રૌતેલા અને પૂજા ચોપડા જોવા મળી હતી. ફિલ્મ જુલાઈ મહિનામાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

ક્યા કુલ હૈ હમ ૩

5-kya-kool-hain-hum-3

એડલ્ટ કોમેડી ફિલ્મ ‘ક્યા કુલ હૈ હમ ૩’ અશ્લીલતાની તમામ હદોને પાર કરી દીધી હતી. ફિલ્મના પોસ્ટર પર તેણે ઇન્ડિયાની પ્રથમ ‘પોર્ન કોલ’ ફિલ્મ જણાવવા આવી છે. એડલ્ટ કોમેડી પર બેસ્ટ આ ફિલ્મના વિજુઅલ જેટલા બોલ્ડ છે આ ફિલ્મનું કંટેટ પણ એટલું જ બોલ્ડ છે. આ ફિલ્મમાં તુષાર કુપર અને આફતાબ શિવદાસની મેન રોલમાં છે. મંદાના કરીમની આ પ્રથમ બોલીવુડ ફિલ્મ હતી જેમાં તેમણે ઘણા બોલ્ડ સીન આપ્યા હતા. બોલ્ડનેસ અને ડબલ મિનીંગ ડાયલોગ્સની બાબતમાં ફિલ્મના બોલીવુડમાં અત્યાર સુધીની સૌથી સેક્સ કોમેડી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ફિલ્મ ૨૨ જાન્યુઆરીને રિલીઝ થઈ હતી.

હેટ સ્ટોરી - ૩

6-hate-story-3

હેટ સ્ટોરી - ૨ અને હેટ સ્ટોરી - ૩ ડાયરેક્ટર વિશાલ પંડ્યાની ફિલ્મ વઝહ તુમ હો એક બોલ્ડ ફિલ્મ છે. ફિલ્મનું ટ્રેલર સ્પસ્ટ કરી દીધું હતું કે આ થ્રીલર ફિલ્મ છે, જે લવ, સેક્સ, રોમાંસ અને એક્શન પર આધારિત છે. ફિલ્મમાં સના ખાન અને શર્લિન ચોપડાએ બોલ્ડ સીન આપ્યા હતા. ફિલ્મ ૧૬ ડિસેમ્બરે રિલીઝ થઈ હતી.

લવ કે ફંડે

7-love-ke-fnde

ફિલ્મ ‘લવ કે ફંડે’ માં બોલ્ડ સીન અને ડાયલોગ્સ હોવાના કારણે સેંસર બોર્ડે આને ‘એ’ સર્ટિફિકેટ આપ્યું હતું. ફિલ્મમાં શાલીન ભનોટ, રિશંક તિવારી, સુફી ગુલાટી, રિતિકા ગુલાટી, હર્ષવર્ધન જોશી, સમીક્ષા ભટનગર, રાહુલ સૂરી અને પૂજા બનર્જી જેવા કલાકાર જોવા મળ્યા હતા. આ ફિલ્મ ૨૨ જુલાઈએ રિલીઝ થઈ હતી.

બેઈમાન લવ

8-beiimaan-love-film
બોલીવુડ અભિનેત્રી સની લિયોનીની ફિલ્મ બેઈમાન લવ બોલ્ડ કન્ટેન્ટ પર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેમના અપોઝીટ અભિનેતા રજનીશ દુગ્ગલ છે. રજનીશ અને સની લિયોનીએ આ પહેલા ફિલ્મ ‘લીલા’ માં સાથે કામ કરી ચુક્યા હતા. જેમાં બંનેએ ખુબ જ બોલ્ડ સીન આપ્યા હતા જે તેમણે ચાલુ રાખ્યું હતું.ફિલ્મ ઓકટોબરમાં રિલીઝ થઈ હતી.

A Scandal

9-a-scandal

બોલીવુડ અભિનેતા હરમન બાવેજાના પિતરાઈ ભાઈ જોની બાવેજાની ફિલ્મ ‘A Scandal’ એક એડલ્ટ ફિલ્મ હતી. આ ફિલ્મમાં સેક્સ, બિકીની, બોલ્ડ સીન અને ગાળોની ભરમાર છે. ફિલ્મમાં એક્ટ્રેસ રૂપે મજુમદાર, માનવ કૌલ, તન્વી વ્યાસે મેન રોલ નિભાવ્યો હતો. આ એક અલૌકિક, મર્ડર મિસ્ટ્રી છે જેણે ઇશાન શ્રીવેદીએ લખ્યું અને ડાયરેક્ટ કર્યું છે. આ ફિલ્મ ૨૪ જુને રિલીઝ થઈ હતી.

લવ ગેમ્સ

10-love-games

વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘લવ ગેમ્સ’ માં અભિનેત્રી પત્રલેખાએ ઘણા હોટ સીન આપ્યા હતા. ‘લવ ગેમ્સ’ માં ર્મોનાનું પાત્ર નિભાવી રહેલી પત્રલેખા પોતાના પાર્ટનર પર દબાવ નાખે છે કે, તે બીજા કપલ્સની સાથે લવ ગેમ્સ રમે. ફિલ્મમાં કિસિંગ સીન ખુબ જ બતાવવામાં આવ્યા હતા. આ ફિલ્મ એપ્રિલમાં રિલીઝ થઈ હતી.

The post Flashback 2016 : બોલીવુડની બોલ્ડ ફિલ્મો જેણે પાર કરી બધી હદો appeared first on Vishva Gujarat.

Salman Khan તેમની બર્થડે પર તેમના ફેંસને આપશે આ ખાસ ગિફ્ટ!

$
0
0

salman

અંતે સલમાન ખાને તે જણાવી દીધું કે, તે તેમના ફેંસને ૨૭ ડિસેમ્બરે શું ગિફ્ટ આપવાના છે. જી હાં, સલમાને ટ્વીટર પર ટ્વીટ કરી આ ઘોષણા કરી હતી કે, તે તેમની બર્થડે પર ફેંસને ગિફ્ટ આપવાના છે. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે, આ ગિફ્ટ તેમની અપકમિંગ ફિલ્મ સાથે જોડાયેલ હોઈ શકે છે. પરંતુ હવે આ રાઝ પરથી સલમાન ખાને પડદો ઉઠાવી દીધો છે.

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાને એવી જાહેરાત કરી હતી કે, તે તેમના ૫૧ માં જન્મદિવસ (૨૭ ડિસેમ્બર) પર પોતાની એપ લોન્ચ કરશે. સલમાને ટ્વીટ કરી આ ન્યૂઝની માહિતી આપી અને એક ફોટો શેર કર્યો જેમાં તેમણે પોતાની યોજનાઓનો ખુલાસો કર્યો છે.

જો કે, સલમાને આ એપ વિશે વધારે માહિતી શેર કરી નથી. તે તેમના જન્મદિવસ પર ફેંસ માટે એક ખાસ ગિફ્ટ છે. સલમાન ખાનની 'સુલતાન' પછી આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' આવવાની છે. તેની પહેલા સોનમ કપૂરે પણ તેની એપ લોન્ચ કરી ચુકી છે. સલમાનના બર્થડે પર તેમના ફેંસ માટે આ એક મોટી ગિફ્ટ છે.

The post Salman Khan તેમની બર્થડે પર તેમના ફેંસને આપશે આ ખાસ ગિફ્ટ! appeared first on Vishva Gujarat.

…તો શું આવતા વર્ષે ટેલીવિઝનની ‘નાગિન’ઉર્ફે Mouni Roy કરશે મેરેજ?

$
0
0

mouny1234

મૌની રોય

mouny1

ટેલીવિઝન જગતની ગલીઓમાં આ વાત હવે દરેકના કાનમાં ગુંજી રહી છે કે, ટીવીની ક્યુટ 'નાગિન' એટલે કે, મૌની રોય મેરેજ કરવાની છે. મૌની રોય પણ આડકતરી રીતે પણ એવું કહી ચૂકી છે કે, તે વર્ષ ૨૦૧૭ માં લગ્નગ્રંથીથી જોડાશે. જો કે, તેનું આ સપનું મોહિતે તોડી દીધું છે. મોહિતને અત્યારે મેરેજની કોઈ ઉતાવળ નથી.

મૌની રોય

mouny

પ્રાપ્ત માહિતી મુજબ, જ્યારે મોહિતને પૂછવામાં આવ્યું કે, શું તે ૨૦૧૭ માં મૌની સાથે મેરેજ કરવાના છે તો તેમણે કહ્યું, ના અત્યારે નહિ. મને ખબર નથી કે આ બધી અફવાહો ક્યાંથી આવી રહી છે. હું સેટલ થવા માંગુ છું. પરંતુ તેના માટે માટે કોઈ ઉતાવળ નથી.

મૌની રોય

mouni2

તમને જણાવી દઈએ કે, મૌની રોય અને મોહિત રૈના રિલેશનશિપમાં છે, હવે આ બંનેના મેરેજની વાત પર તેમના ફેંસને વધારે ખુશી મળશે.

મૌની રોય

mouni3

આ વિશે મૌનીની ખાસ ફેંડ અદા ખાને કહ્યું કે, મૌનીના મેરેજથી મને ખુશી મળશે, હું ઈચ્છું છું કે, બંને બહુ જલ્દી મેરેજ કરી લે.

મૌની રોય

mouni1

દેવો કે દેવ મહાદેવ સીરીયલથી નામના મેળવનારા એકટર મોહિત રૈનાને મૌની રોય છેલ્લા ઘણા સમયથી ડેટ કરી રહી છે.

મૌની રોય

mouni4

ઉલ્લેખનીય છે કે, પ્રોડ્યુસર એકતા કપૂરનાં શો 'નાગિન' માં મૌની મુખ્ય ભૂમિકા કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા મૌની 'દેવો કે દેવ મહાદેવ' માં સીતાનો રોલ નિભાવી ચુકી છે.

મૌની રોય

mouni3

આ સિવાય તે 'ક્યુકી સાસ ભી કભી બહુ થી', 'કસ્તુરી', 'જૂનુન : એસી નફરત તો કેસા ઈશ્ક' સહીત અન્ય સીરીયલમાં પણ અભિનય કરી ચુકી છે.

 

 

The post … તો શું આવતા વર્ષે ટેલીવિઝનની ‘નાગિન’ ઉર્ફે Mouni Roy કરશે મેરેજ? appeared first on Vishva Gujarat.


ક્રિસમસ પાર્ટીમાં મિસ્ટ્રી બોયની સાથે નજર આવી સૈફની પુત્રી Sara Ali Khan

$
0
0

sara

સારા અલી ખાન

sara1

સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન અત્યારે તેની ક્રિસમસ પાર્ટીને લઈને ખૂબ લાઇમલાઇટમાં છે. સારાએ તાજેતરમાં સારાએ તેના ફ્રેન્ડ્સ સાથે ક્રિસમસ પાર્ટી એન્જોય કરી હતી. જેના કેટલાક ફોટા સારાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે.

સારા અલી ખાન

sara2

આ ફોટામાં સારા એકદમ બોલ્ડ એન્ડ સ્ટાઈલીશ લૂકમાં નજર આવી રહી છે. તેની સાથે સારા આ ફોટોઝમાં એક મિસ્ટીરિયસ બોયની સાથે ઘણી કોઝી નજર આવી રહી છે. જો કે, આ મિસ્ટીરિયસ બોય કોણ છે તે વાતનો ખુલાસો થયો નથી.

સારા અલી ખાન

sara3

અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની પુત્રી સારાનો જન્મ ૧૯૯૩ માં થયો હતો. તમને જણાવી દઈએ કે, સૈફઅને અમૃતા ૨૦૦૪ માં અલગ થઈ ગયા હતા. ૨૦૧૨ માં સૈફ અલી ખાને મેરેજ કર્યા હતા. ૨૩ વર્ષીય સારા તેની સોતેલી માં કરીનાથી માત્ર ૧૩ વર્ષ નાની છે.

સારા અલી ખાન

sara4

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનના ફેંસ માટે ગુડ ન્યૂઝ છે. આ એક્ટ્રેસે પુત્રને જન્મ આપ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, પટૌડી પેલેસમાં આ ગુડન્યૂઝ આજે સવારે લગભગ ૧૦ વાગ્યાની આસપાસ સાંભળવા મળ્યા છે.

સારા અલી ખાન

sara5

કરીના કપૂરની ડિલીવરી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થઈ છે. ત્યાં અભિનેતા સૈફ અલી ખાન, શર્મિલા ટેગોર, કરિશ્મા કપૂર સહિત બંને સ્ટાર્સના ફેમિલી હાજર છે.

સારા અલી ખાન

 

sara6

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બન્યા છે. તો બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી છે. આગળ જુઓ વધુ ફોટા...

સારા અલી ખાન

sara7

સારા અલી ખાન

 

 

sara8

સારા અલી ખાન

sara9

સારા અલી ખાન

sara10

The post ક્રિસમસ પાર્ટીમાં મિસ્ટ્રી બોયની સાથે નજર આવી સૈફની પુત્રી Sara Ali Khan appeared first on Vishva Gujarat.

આ ટીવી એક્ટ્રેસે પ્રી એન્ડ પોસ્ટ Pregnancy ફોટો કર્યો શેર

$
0
0

shveta-salve1

શ્વેતા સાલ્વે

shveta-salve1

ટીવી એક્ટ્રેસ શ્વેતા સાલ્વે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ડિલીવરી પહેલા અને ડિલીવરી પછી સેમ બીકીની પહેરી પોઝ આપતી નજર આવી રહી છે. ફરક માત્ર એટલો જ છે કે, બીજા ફોટામાં તેની ગોદમાં તેની પુત્રી 'આર્યા' છે, જયારે ફર્સ્ટ ફોટામાં તેનો બેબી બંપ દેખાઈ રહ્યો છે.

શ્વેતા સાલ્વે

shveta-salve2

ટેલિવિઝનની ફેમસ અભિનેત્રીઓમાં સામેલ શ્વેતા સાલ્વે ઘણી સિરિયલ્સમાં પોતાનો જલવો બતાવી ચૂકી છે. શ્વેતા સાલ્વે એક થા ચંદર એક થી સુધા, કિટી પાર્ટી, લેફ્ટ રાઈટ લેફ્ટ, ખતરો કે ખેલાડી ૨, ઝલક દિખલા જા - ૧, કહી કિસી રોઝ જેવી સિરિયલ્સ અને રિયાલીટી શો માં પણ કામ કર્યું છે.

શ્વેતા સાલ્વે

shveta-salve3

એટલું જ નહિ, શ્વેતાએ પ્યાર મેં કભી કભી (૧૯૯૯), ના ઘર કે ના ઘાટ કે (૨૦૧૦), કુરુક્ષેત્ર (૨૦૧૩) અને રામ લીલા (૨૦૧૩) જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરતા પણ દેખાઈ ચૂકી છે. શ્વેતા સાલ્વે પોતાના પ્રેગનન્સી પીરિયડ દરમિયાન ફોટોશૂટ પણ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શ્વેતા સાલ્વે એપ્રિલ ૨૦૧૨ ના રોજ લોંગ ટાઈમ બોયફ્રેન્ડ હેમંત સેઠી સાથે મેરેજ કર્યા હતા.

શ્વેતા સાલ્વે

shveta-salve4

હેમંત એક બિઝનેશમેન છે. તાજેતરમાં શ્વેતાએ પોતાની પ્રેગ્નન્સી પીરિયડ દરમિયાન મેટરનલ ફોટોશૂટ કરાવ્યું હતું. જેના ફોટા તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોઝમાં તે પોતાની બોડીની સાથે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે.

શ્વેતા સાલ્વે

shveta-salve5

The post આ ટીવી એક્ટ્રેસે પ્રી એન્ડ પોસ્ટ Pregnancy ફોટો કર્યો શેર appeared first on Vishva Gujarat.

સિરીયલ ‘નાગાર્જુન’ફેમ Pooja Banerjee એ કરી સગાઈ, આવતા વર્ષે કરશે મેરેજ!

$
0
0

pooja

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી

pooja1

ટીવી સિરીયલ 'નાગાર્જુન' માં નૂરીનો રોલ પ્લે કરનારી એક્ટ્રેસ પૂજા બેનર્જીએ તેના બોયફેન્ડ સંદીપ સેજવાલ સાથે સગાઈ કરી લીધી છે. દિલ્હીના એક બેન્કવેટ હોલમાં ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સની હાજરીમાં બંને એક બીજાને સગાઈની રિંગ પહેરાવી હતી. બંનેના મેરેજ આગામી વર્ષે થશે.

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી

pooja2

પૂજા મહારાષ્ટ્રમાં નેશનલ લેવલ સ્વિમિંગ ટુર્નામેન્ટમાં પાર્ટીસિપેટ કરી ચૂકી છે. તેનો મંગેતર પર સ્વિમર છે. સંદીપ એશિયન ગેમ્સમાં મેડલ પણ જીતી ચૂક્યો છે. પૂજા બંગાળની છે તો બીજી તરફ સંદીપ હરિયાણાનો છે.

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી

pooja3

બંને નેશનલ લેવલના સ્વિમર છે. સ્વિમિંગ કોમ્પિટીશન દરમિયાન જ બંનેની મુલાકાત થઈ અને પછી આ બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી

pooja4

પૂજાએ તેની સગાઈમાં પર્પલ અને ગોલ્ડ કલરનો લહેંગો પહેર્યો હતો, જ્યારે સંદીપે પણ પૂજાના લહેંગા સાથે મેચ કરતો સૂટ પહેર્યો હતો. સગાઈમાં આવેલ મહેમાનો માટે ખાવાનું પણ બંગાળી અને નોર્થ ઇન્ડિયન સ્ટાઈલમાં રાખવામાં આવ્યું હતું.

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી

pooja5

MTV ના ફેમસ શો રોડીસથી પૂજાએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે, પૂજા સ્ટાર પ્લસનો શો 'એક દૂસરે સે કરતે હે પ્યાર હમ' માં પણ નજર આવી ચૂકી છે.

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી

pooja6

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી

pooja7

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી

pooja8

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી

pooja9

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી

pooja10

The post સિરીયલ ‘નાગાર્જુન’ ફેમ Pooja Banerjee એ કરી સગાઈ, આવતા વર્ષે કરશે મેરેજ! appeared first on Vishva Gujarat.

…તો આ કારણે “Taimur”નહિ બની શકે ૫૦૦૦ કરોડની સંપત્તિનો વારિસ

$
0
0

kareena123

... તો આ કારણે "તૈમુર" નહિ બની શકે ૫૦૦૦ કરોડની સંપત્તિનો વારિસ

kareena

કરીના અને સૈફ અલી ખાન એક પુત્રના પેરન્ટ્સ બની ગયા છે. પરંતુ જેવું જ ખાન પરિવારે તેમના પુત્રનું નામ તૈમૂર અલી ખાન પટૌડી ઘોષિત કર્યું તો સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ નામને લઈને ટીકા કરવા લાગ્યા. તૈમૂરને લઈને અત્યારે ખૂબ ચર્ચા ચાલી રહી છે.

... તો આ કારણે "તૈમુર" નહિ બની શકે ૫૦૦૦ કરોડની સંપત્તિનો વારિસ

kareena1

આ સિલસિલામાં એક ખબર એવી પણ છે કે, કેન્દ્રીય મંત્રીમંડળે શત્રુ સંપત્તિ સંબંધી વટહુકમ પાંચમી વખત રજૂ કર્યો છે જેના કારણે સૈફ અલી ખાન-કરીનાનો પુત્ર તૈમૂર અલી ખાન પટૌડી પિતા સૈફની ૫૦૦૦ કરોડની સંપત્તિનો વારિસ બની શકશે નહિ.

... તો આ કારણે "તૈમુર" નહિ બની શકે ૫૦૦૦ કરોડની સંપત્તિનો વારિસ

kareena2

આ વટહુકમના કારણે ભોપાલના અંતિમ નવાબ અને સૈફના પરદાદા હમીદુલ્લા ખાનની સમગ્ર ચલ-અચલ સંપત્તિ પર સરકારની માલિકી હશે. શત્રુ સંપત્તિ એટલે એવી સંપત્તિ છે જે કોઈ શત્રુ અથવા શત્રુ કંપનીની છે અથવા તેના દ્ધારા સંપત્તિનું મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે.

... તો આ કારણે "તૈમુર" નહિ બની શકે ૫૦૦૦ કરોડની સંપત્તિનો વારિસ

kareena3

સરકારે આ સંપત્તિઓને કેન્દ્ર સરકાર હેઠળ સ્થાપિત ભારતની શત્રુ સંપત્તિને ક્સ્ટોડિયનના કબજામાં સોંપી રાખી છે. ભારત-પાકિસ્તાનની વચ્ચે થયેલ યુદ્ધ પછી ૧૯૬૮ માં શત્રુ સંપત્તિ કાયદો બનાવવામાં આવ્યો હતો.

... તો આ કારણે "તૈમુર" નહિ બની શકે ૫૦૦૦ કરોડની સંપત્તિનો વારિસ

kareena4

મંત્રીમંડળની બેઠક પછી સૂત્રોએ જણાવ્યું કે, નોટબંધીના મુદ્દા પર વારંવાર સંસદની કાર્યવાહી સ્થગિત થવાના કારણે તેનાથી સંબંધિત કાયદો પસાર કરી શકાશે નહિ. આ કારણે આ અધ્યાદેશ ફરીથી જારી કરવાની જરૂરિયાત પડી છે.

... તો આ કારણે "તૈમુર" નહિ બની શકે ૫૦૦૦ કરોડની સંપત્તિનો વારિસ

kareena5

ભોપાલમાં નવાબ ખાનદાનની આખી સંપત્તિ હમીદુલ્લાના નામે હતી. ૧૯૬૨માં નવાબના મૃત્યુ પછી તેની વચલી પુત્રી સાજીદા સુલતાન એટલે કે સૈફની દાદીને ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા હતા.

... તો આ કારણે "તૈમુર" નહિ બની શકે ૫૦૦૦ કરોડની સંપત્તિનો વારિસ

kareena6

ભોપાલમાં નવાબ ખાનદાનની આખી સંપત્તિ હમીદુલ્લાના નામે હતી. ૧૯૬૨માં નવાબના મૃત્યુ પછી તેની વચલી પુત્રી સાજીદા સુલતાન એટલે કે સૈફની દાદીને ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા છે.

... તો આ કારણે "તૈમુર" નહિ બની શકે ૫૦૦૦ કરોડની સંપત્તિનો વારિસ

kareena7

નવાબની મોટી પુત્રી આબિદા સુલતાન વર્ષ ૧૯૫૦ માં પાકિસ્તાન જતી રહી હતી. તેવામાં પાકિસ્તાનમાં રહેતી તેની મોટી પુત્રી આબિદાને ઉત્તરાધિકારી જણાવતા શત્રુ સંપત્તિ અધિનિયમ ૧૯૬૮ ના હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શત્રુ સંપત્તિ કાર્યાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. જો કે, પટૌડી તેને શત્રુ સંપત્તિ માનવા પર વાંધો ઉઠાવી રહ્યા છે.

... તો આ કારણે "તૈમુર" નહિ બની શકે ૫૦૦૦ કરોડની સંપત્તિનો વારિસ

kareena8

... તો આ કારણે "તૈમુર" નહિ બની શકે ૫૦૦૦ કરોડની સંપત્તિનો વારિસ

kareena9

The post … તો આ કારણે “Taimur” નહિ બની શકે ૫૦૦૦ કરોડની સંપત્તિનો વારિસ appeared first on Vishva Gujarat.

બર્થ ડે પર ગોવિંદાએ રજુ કર્યું પોતાની આગામી ફિલ્મ ‘આગયા હીરો’નું પોસ્ટર

$
0
0

govinda-share-his-upcoming-film-aa-gaya-hero-first-poster-on-his-53rd-birthday

બોલીવુડ અભિનેતા ગોવિંદા

govinda-share-his-upcoming-film-aa-gaya-hero-first-poster-on-his-53rd-birthday-1

બોલીવુડના કોમેડી કિંગ ગોવિંદાએ કાલે પોતાના ૫૩ માં જન્મદિવસની ઉજવણી કરી હતી. આ તક પર તેમના ચાહકો પણ તેમની સાથે હાજર રહ્યા હતા.

બોલીવુડ અભિનેતા ગોવિંદા

govinda-share-his-upcoming-film-aa-gaya-hero-first-poster-on-his-53rd-birthday-2

પોતાના ડાન્સિંગ સ્ટેપ્સથી લોકોને દિવાના બનાવનાર ગોવિંદાએ પોતાના જન્મદિવસની તક પર પોતાના ચાહકો માટે એક ભેટ પ્રસ્તુત કરી છે.

બોલીવુડ અભિનેતા ગોવિંદા

govinda-share-his-upcoming-film-aa-gaya-hero-first-poster-on-his-53rd-birthday-3

તેમણે પોતાની અપકમિંગ ફિલ્મ ‘આગયા હિરો’ નું પ્રથમ પોસ્ટર રિલીઝ કરી દીધું છે. ગોવિંદાની આ ફિલ્મ ૨૪ ફ્રેબુઆરી ૨૦૧૭ એ રિલીઝ થશે.

બોલીવુડ અભિનેતા ગોવિંદા

govinda-share-his-upcoming-film-aa-gaya-hero-first-poster-on-his-53rd-birthday-5

ગોવિંદાની બોલીવુડમાં ડેબ્યુ ફિલ્મ ‘ઇલ્જામ’ હતી જે વર્ષ ૧૯૮૬ માં રિલીઝ થઈ હતી. પરંતુ લીડ રોલ તેમણે એજ વર્ષે આવેલી ફિલ્મ ‘તન-બદન’ માં મળ્યો હતો.

બોલીવુડ અભિનેતા ગોવિંદા

govinda-share-his-upcoming-film-aa-gaya-hero-first-poster-on-his-53rd-birthday-6

ગોવિંદાને વર્ષ ૨૦૦૪ માં કોંગ્રેસ પાર્ટીની ટીકીટ પણ મળી હતી અને મુંબઈ નોર્થથી લોકસભામાં ચુંટણી પણ લડ્યા અને જીત પણ મેળવી હતી.

બોલીવુડ અભિનેતા ગોવિંદા

govinda-share-his-upcoming-film-aa-gaya-hero-first-poster-on-his-53rd-birthday-7

ગોવિંદાએ પોતાના શાનદાર અદાકારીથી ચાહકોના દિલ જીત્યા છે. આ કલાકારને અત્યાર સુધી ૧૨ વખત ફિલ્મફેયર નોમિનેશન મળી ચુક્યું છે.

બોલીવુડ અભિનેતા ગોવિંદા

૧૨ માંથી બે વખત ગોવિંદાને ફિલ્મફેયરની ટાઈટલ જીતવામાં સફળ રહ્યા હતા. ફિલ્મ ‘સાજન ચલે સસુરાલ’ માટે તેમણે ફિલ્મફેયર સ્પેશલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

બોલીવુડ અભિનેતા ગોવિંદા

તમને જાણીને હેરાની થશે કે પોતાની મોટા ભાગે ફિલ્મોમાં કોમેડી કરનાર ગોવિંદાને ‘શિકારી’ ફિલ્મ માટે ફિલ્મફેયર અને જી સીને એવોર્ડ્સમાં બેસ્ટ વિલેન માટે નામાંકન કરવામાં આવ્યા હતા.

બોલીવુડ અભિનેતા ગોવિંદા

ગોવિંદાને ‘ચી ચી’ ના નામથી જાણીતા છે. અમિતાભ બચ્ચન સાથે આવેલી તેમની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ના બાદ લોકો તેમણે છોટે મિયાં પણ કહેવા લાગ્યા હતા.

બોલીવુડ અભિનેતા ગોવિંદા

govinda-share-his-upcoming-film-aa-gaya-hero-first-poster-on-his-53rd-birthday-11

ગોવિંદા પોતાના બોલીવુડ ડેબ્યુ બાદથી અત્યાર સુધી ૧૨૦ ફિલ્મો કરી ચુક્યા છે. વર્ષ ૨૦૧૭ માં અનુરાગ બસુની આવનારી ફિલ્મ ‘જગ્ગા જાસુસ’ માં ગોવિંદા પણ જોવા મળશે.

The post બર્થ ડે પર ગોવિંદાએ રજુ કર્યું પોતાની આગામી ફિલ્મ ‘આગયા હીરો’ નું પોસ્ટર appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images