Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Movie Review: આમિરની ‘Dangal’ડ્રામા, લાગણી અને દેશપ્રેમથી ભરપુર

0
0

dangal

આમિર ખાનની ફિલ્મ 'પીકે' ના બે વર્ષ પછી હવે તેઓ સ્પોર્ટ્સ ડ્રામા બેઝ બાયોપિક લઈને આવ્યા છે, જેને 'ભૂતનાથ રિટર્ન્સ' અને 'ચિલ્લર પાર્ટી' જેવી ફિલ્મોના ડિરેક્ટર નિતેશ તિવારીએ ડિરેક્ટ કરી છે. તો આવો જાણીએ આ ફિલ્મ કેવી છે?

સ્ટોરી :
ફિલ્મની સ્ટોરી મહાવીર ફોગાટ (આમિર ખાન) ની છે, જેનું સપનું છે કે તે પોતાના દેશ માટે રેસલિંગમાં ગોલ્ડ જીતે. પરંતુ તેમનું આ સપનું પૂર્ણ થતું નથી. હવે મહાવીરની એક જ ઈચ્છા છે કે, તેમનું આ સપનું તેમનો પુત્ર પૂર્ણ કરે. મહાવીર અને તેમની પત્ની શોભા કૌર (સાક્ષી તન્વર) ને પુત્ર નહિ પરંતુ ૪ પુત્રી હોય છે. પરંતુ થોડા વર્ષો પછી જ્યારે મહાવીરને ખબર પડે છે કે, તેમની પુત્રી ગીતા, ફાતિમા સના શેખ, બબિતા, સાન્યા મલ્હોત્રા મોટી થઈને છોકરાઓની પિટાઈ કરીને આવે છે તો તેમને વિશ્વાસ થઇ જાય છે કે, દેશ માટે તેમની પુત્રીઓ ગોલ્ડ પણ જીતી શકે છે. મહાવીર બંને પુત્રીઓને રેસલિંગની ટ્રેનીંગ આપે છે અને અંતમાં આ યુવતીઓ માં-બાપની સાથે દેશનું નામ પણ વર્લ્ડ લેવલ પર લઇ જાય છે.

ડિરેક્શન :
ફિલ્મનું ડિરેક્શન કમાલનું છે. રિયલ લોકેશન્સનું શૂટિંગ જોવા મળે છે. ડિરેક્ટર તરીકે નિતેશ તિવારીની આ બહુ મોટી ફિલ્મ છે, જેમાં તેમણે ગજબનું ડિરેક્શન કર્યું છે. ફિલ્મ તમને ઈમોશનલ પણ કરે છે અને પ્રેરિત પણ.

પરફોર્મન્સ :
આ ફિલ્મમાં આમિર ખાનનું પરફોર્મન્સ છેલ્લી ફિલ્મો કરતા ઘણું સારું છે અને તે તમને સ્પર્શી જશે. ફિલ્મના દરેક કિરદારે ગજબનું પ્રદર્શન કર્યું છે.

મ્યુઝીક :
ફિલ્મનું મ્યુઝીક શાનદાર છે. ફિલ્મનું મ્યુઝીક સ્ટોરીની સાથે-સાથે ચાલે છે. દરેક સોંગ સ્ટોરીનો ભાગ છે અને સટીક છે.

ફિલ્મ જોવી કે નહિ?
આમિરના ફેંસને તો આ ફિલ્મ ચોક્કસ ગમશે. આ ફિલ્મ તમે ફેમિલી સાથે પણ જોઈ શકશો.

The post Movie Review: આમિરની ‘Dangal’ ડ્રામા, લાગણી અને દેશપ્રેમથી ભરપુર appeared first on Vishva Gujarat.


કરીનાના પુત્ર તૈમુરના નામના વિવાદથી Rishi Kapoor અકળાયા

0
0

kareena

ટ્વિટર પર સૈફ અને કરીનાના બાળકના નામને લઈને ખૂબ ચર્ચા થઇ રહી છે. તેમના પુત્રનું નામ તૈમુર રાખવામાં આવ્યું છે. કેટલાક લોકો તો આ નામ રાખવા માટે સૈફને જેહાદી કહી રહ્યા છે. પરંતુ કરીનાના કાકા રિશી કપૂર આ બધી વસ્તુઓથી અપસેટ જોવા મળ્યા હતા.

રિશી કપૂરે ટ્વીટર પર લોકો પર ગુસ્સે થતા કહ્યું કે, તમારા કામથી મતલબ રાખો. રિશી કપૂરે ટ્વીટ કરી જણાવ્યું કે, પેરેન્ટ્સ તેમના બાળકોનું નામ શું રાખે છે તેની લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. તમારા કામથી કામ રાખો.

રિશી ફક્ત અહીં રોકાયા નથી. કોઈની કમેન્ટનો રિપ્લાય કરતા તેમણે ગુસ્સામાં લખ્યું કે, તમે કોણ છો કમેન્ટ કરનારા, તમારા બેબીનું નામ તો નથી રાખ્યું ને?

The post કરીનાના પુત્ર તૈમુરના નામના વિવાદથી Rishi Kapoor અકળાયા appeared first on Vishva Gujarat.

પુનમ પાંડેએ આ રીતે ચાહકોને આપી ક્રિસમસ ગીફ્ટ

0
0

poonam-pandey-posts-sizzling-christmas-photos-on-instagram-1

પુનમ પાંડેએ આ રીતે ચાહકોને આપી ક્રિસમસ ગીફ્ટ

poonam-pandey-posts-sizzling-christmas-photos-on-instagram-1
સેલિબ્રિટીની ક્રિસમસથી જોડાયેલ તસ્વીરો આવા લાગી છે.

પુનમ પાંડેએ આ રીતે ચાહકોને આપી ક્રિસમસ ગીફ્ટ

poonam-pandey-posts-sizzling-christmas-photos-on-instagram-2

આમ તો મુખ્યત્વે અમેરિકી પોપ સેલિબ્રિટીની તસ્વીરો સામે આવી છે. આ તસ્વીરમાં તમે માઇલીને જોઈ શકો છો.

પુનમ પાંડેએ આ રીતે ચાહકોને આપી ક્રિસમસ ગીફ્ટ

poonam-pandey-posts-sizzling-christmas-photos-on-instagram-3

પરંતુ મુંબઈનાં સેલિબ્રિટી પણ હવે કોઈ બાબતમાં પાછળ નથી.

પુનમ પાંડેએ આ રીતે ચાહકોને આપી ક્રિસમસ ગીફ્ટ

poonam-pandey-posts-sizzling-christmas-photos-on-instagram-4

એક તરફ તો માઇલી, બિયોન્સે, કેટી પેરી અને મારિયાની તસ્વીર સામે આવી છે. આ તસ્વીરમાં તમે બિયોન્સેને જોઈ શકો છો.

પુનમ પાંડેએ આ રીતે ચાહકોને આપી ક્રિસમસ ગીફ્ટ

poonam-pandey-posts-sizzling-christmas-photos-on-instagram-5

જયારે બીજી તરફ પુનમ પાંડેએ પણ ઇન્સ્ટાગ્રામ પર હોટ તસ્વીર પોસ્ટ કરી દીધી છે.

પુનમ પાંડેએ આ રીતે ચાહકોને આપી ક્રિસમસ ગીફ્ટ

poonam-pandey-posts-sizzling-christmas-photos-on-instagram-6

પુનમ પાંડેએ તસ્વીર જ પોસ્ટ ના કરી પરંતુ ચાહકોને મોટો સવાલ પણ કરી દીધો હતો.

પુનમ પાંડેએ આ રીતે ચાહકોને આપી ક્રિસમસ ગીફ્ટ

poonam-pandey-posts-sizzling-christmas-photos-on-instagram-7

તેમણે પોતાના ચાહકોને પૂછ્યું છે કે, તે પુનમ પાંડેની ક્રિસમસ વાળી વિડીયો પણ માંગો છો. જો તમે પણ તેમના ચાહક છો તો તમે પુનમ પાંડેને હા અથવા ના નો જવાબ આપી શકો છો.

પુનમ પાંડેએ આ રીતે ચાહકોને આપી ક્રિસમસ ગીફ્ટ

poonam-pandey-posts-sizzling-christmas-photos-on-instagram-8

આમ તો કેટીએ ક્રિસમસની આ તસ્વીર પોસ્ટ કરી છે.

પુનમ પાંડેએ આ રીતે ચાહકોને આપી ક્રિસમસ ગીફ્ટ

poonam-pandey-posts-sizzling-christmas-photos-on-instagram-9

જયારે મારિયાએ પણ ક્રિસમસની તસ્વીર પોસ્ટ કરી છે.

The post પુનમ પાંડેએ આ રીતે ચાહકોને આપી ક્રિસમસ ગીફ્ટ appeared first on Vishva Gujarat.

Mauritius ના બીચ પર મસ્તી કરતા જોવા મળ્યા આ ટીવી સ્ટાર્સ

0
0

tv

કુશાલ ટંડન અને જેનિફર વિંગેટ

jenniferr1

સોની ટીવીની સિરીયલ 'બેહદ' ની સ્ટાર કાસ્ટ અત્યારે મોરેશિયસમાં શૂટિંગ કરી રહી છે. શૂટમાંથી થોડો સમય નીકાળી સિરીયલના લીડ એક્ટર કુશાલ ટંડન અને જેનિફર વિંગેટ બીચ પર મસ્તી કરતા નજર આવ્યા હતા. મસ્તી દરમિયાન ક્લિક કરવામાં આવેલ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે.

કુશાલ ટંડન અને જેનિફર વિંગેટ

jenniferr2

જેનિફરે ૯ એપ્રિલે ૨૦૧૨ માં ટીવી એક્ટર કરણ સિંહ ગ્રોવર સાથે મેરેજ કર્યા હતા, પરંતુ આ મેરેજ લાંબા સમય સુધી ચાલી શક્યા નહિ અને વર્ષ ૨૦૧૪ માં બંને અલગ થઈ ગયા હતા. જેનિફરે ૨૦૦૩ માં બાળકોની સિરીયલ 'શાકા લાકા બૂમ બૂમ' થી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું.

કુશાલ ટંડન અને જેનિફર વિંગેટ

jenniferr3

જેનિફર 'દિલ મિલ ગયે', 'સરસ્વતીચંદ્ર', 'શાકા લાકા બુમ બુમ', 'કુસુમ', 'કોઇ દિલ મેં હૈ', 'કસોટી જિંદગી કી', 'ક્યા હોગા નિમ્મો કા', 'સંગમ', 'કહીં તો હોગા' અને 'કૃતિકા' જેવી સીરિયલ્સમાં જોવા મળી છે. જેનિફરને ખાસ કરીને 'કસોટી જિંદગી કી'માં સપોર્ટિંગ રોલ, 'દિલ મિલ ગએ' અને 'સરસ્વતીચંદ્ર'માં લીડ રોલ માટે ઓળખવામાં આવે છે.

કુશાલ ટંડન અને જેનિફર વિંગેટ

jenniferr4

કુશાલ ટંડન અને ગોહર ખાન એક સમયે એકબીજાના પ્રેમમાં હતા પરંતુ હવે બંનેની વચ્ચે નફરત સિવાય કંઈ નથી. ઉલ્લેખનીય છે કે, આ કપલ બિગબોસમાં હતા ત્યારે એકબીજાના પ્રેમ પડ્યા હતા.

કુશાલ ટંડન અને જેનિફર વિંગેટ

jenniferr5

કુશાલ ટંડન અને જેનિફર વિંગેટ

jenniferr6

કુશાલ ટંડન અને જેનિફર વિંગેટ

jenniferr7

કુશાલ ટંડન અને જેનિફર વિંગેટ

jenniferr8

The post Mauritius ના બીચ પર મસ્તી કરતા જોવા મળ્યા આ ટીવી સ્ટાર્સ appeared first on Vishva Gujarat.

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ Kareena Kapoor Khan

0
0

kareena

કરીના કપૂર

kareena1

કરીના કપૂર મમ્મી બની ગઈ છે. મંગળવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેણે પુત્રને જન્મ આપ્યો છે. તેનું નામ કરીના અને પતિ સૈફ અલી ખાને તૈમુર અલી ખાન પટૌડી રાખ્યું છે. કરીના કપૂર ખાનને હોસ્પિટલમાંથી ડીસચાર્જ કરી દેવામાં આવી છે. હોસ્પિટલમાંથી બહાર નીકળેલ કરીના એકદમ સ્વસ્થ લાગી રહી છે.

કરીના કપૂર

kareena2

કરીના અને સૈફ પોતાના બાળકને આવ્યા પહેલા તેના માટે ઘણી તૈયારી કરી ચૂક્યા છે. કરીનાએ તેના પુત્ર તૈમુરના ડાયપરથી લઈને તેના પારણા સુધીની વ્યવસ્થા પહેલાથી કરી રાખી છે. ઇન્સ્ટાગ્રામ પર ડાયપરડ્રામા નામના એકાઉન્ટે કરીનાના છોટે નવાબની નર્સરીનો ફોટો શેર કર્યો છે. કરીનાની આ ડ્રીમ નર્સરીને બિબ્સ એન ક્રિબ્સે તૈયાર કર્યો છે.

કરીના કપૂર

kareena3

જેવા કરીનાની ડિલીવરીના ન્યૂઝ તેમના રિલેટીવ્સ અને ફ્રેન્ડસને મળ્યા તુરંત તે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરીના અને તેના બેબીને જોવા માટે રવાના થયા હતા.

કરીના કપૂર

kareena4

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બન્યા છે. તો બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી છે.

કરીના કપૂર

kareena5

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર તેનો પ્રેગ્નન્સી પીરિયડ ખૂબ એન્જોય કર્યો છે. આ જ કારણ છે કે, ડિલીવરી પહેલા તે ઘણા ફોટોશૂટમાં નજર આવી ચૂકી છે. કરીના મમ્મી બનવાની ખુશીમાં અવારનવાર પાર્ટી પણ કરતી હતી. આગળ જુઓ વધુ ફોટા...

કરીના કપૂર

kareena6

કરીના કપૂર

kareena7

The post હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ Kareena Kapoor Khan appeared first on Vishva Gujarat.

શું ‘તૈમુર’ની માસી Karisma Kapoor એ કરી લીધી સગાઈ?

0
0

karisma123

કરિશ્મા કપૂર

karisma

કપૂર ખાનદાનમાં ખુશીઓએ દસ્તક આપી દીધી છે. ૨૦ ડિસેમ્બરે કરીના મમ્મી બન્યા પછી આખું ફેમિલી ખુશ હતું. તો બીજી તરફ, કરિશ્માએ તેના બોયફ્રેન્ડ સંદીપ તોશનીવાલની સાથે સગાઈ કરી દીધી તેવા ન્યૂઝ છે.

કરિશ્મા કપૂર

karisma1

વાસ્તવમાં બેબોની મમ્મી બનવાની ખુશીમાં કરિશ્મા અને સૈફ શેમ્પેન પીતા નજર આવ્યા હતા. કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો પણ શેર કર્યો હતો. ફોટામાં કરિશ્માના ડાબા હાથની આંગળીમાં રિંગ નજર આવી રહી છે. તેનાથી એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે કરિશ્માએ સગાઈ કરી લીધી છે.

કરિશ્મા કપૂર

karisma2

કરિશ્મા કપૂર તલાક પછી પોતાનો સમય પરિવાર અને ફ્રેન્ડની સાથે વિતાવી રહી છે. સંજય કપૂર સાથે તલાક લીધા પછી હવે ખબર છે કે, કરિશ્મા મુંબઈ બેઝ સીઈઓ સંદીપ તોશનીવાલને ડેટ કરી રહી છે અને તેની સાથે લિવ-ઇન રિલેશનમાં રહેશે અને તે પણ પોતાના બાળકો સાથે.

કરિશ્મા કપૂર

karisma3

સંદીપ તોશનીવાલ બહુ જલ્દી તેની પત્ની અશ્રિતા પાસેથી તલાક લેવાના છે ત્યારબાદ તે એક 3 BHK ઘર ખરીદવા માંગે છે અને મુંબઈમાં તેની તપાસ ચાલુ છે. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, તલાક પછી તે એકલો રહેશે નહિ પરંતુ કરિશ્મા અને તેના બાળકો સમાયરા અને કિયાન સાથે રહેશે.

કરિશ્મા કપૂર

karisma4

તેની સાથે કરિશ્મા અને સંદીપ પોતાના સંબંધને એક અન્ય લેવલ પર લઇ જવાની તૈયારીમાં છે. એવો પણ અંદાજો પણ લગાવવામાં આવી રહ્યો છે કે સંદીપ આ મોંઘુ ઘર ખરીદી પોતાના લેડી લવ એટલે કે, કરિશ્મા કપૂરને ગિફ્ટ કરવા માંગે છે.

કરિશ્મા કપૂર

karisma5

ઉલ્લેખનીય છે કે, કરિશ્મા કપૂર અને સંજય કપૂર આધિકારિક રૂપથી અલગ થઇ ગયા છે. બંનેએ તલાક અને બાળકોની કસ્ટડી માટે ઘણી લાંબી કાયદાકીય લડાઈ લડી હતી. ૨૦૧૪માં બંનેએ પોતાના ૧૨ વર્ષ લાંબા સબંધને ખતમ કરવાનો નિર્ણય લીધો અને તલાકની અરજી દાખલ કરી હતી. સંજય કપૂરે કરિશ્મા પર પૈસા માટે તેમના બાળકોને પ્યાદાની જેમ યુઝ કરવાનો આરોપ લગાવ્યો હતો.

કરિશ્મા કપૂર

karisma6

તમને જણાવી દઈએ કે, બંનેના લગ્ન ૨૦૦૩ માં થયા હતા. પરંતુ બહુ જલ્દી બંને વચ્ચેના સબંધો ખરાબ થવા લાગ્યા. દિલ્હી હાઈકોર્ટે બંનેને સેટલમેન્ટની સલાહ પણ આપી હતી. ૨૦૧૦ માં કરિશ્મા સંજયનું ઘર છોડીને સારી રીતે મુંબઈમાં સેટલ થઇ ગઈ હતી.

The post શું ‘તૈમુર’ ની માસી Karisma Kapoor એ કરી લીધી સગાઈ? appeared first on Vishva Gujarat.

Aamir Khan ની ‘દંગલ’હશે આ થિયેટરની છેલ્લી ફિલ્મ!

0
0

regal

નવી દિલ્હીના ૮૪ વર્ષ જૂના રીગલ સિનેમાએ આટલા વર્ષોમાં ઘણી સમસ્યાઓ સહન કરી છે. જેવા કે હાઈ એન્ટરટેનમેન્ટ ટેક્સ, મલ્ટીપ્લેક્સની સાથે કોમ્પિટિશન, પાઈરેસી. પરંતુ ક્યારેય પણ આ થિયેટર બંધ કરવાની નોબત આવી નથી. પરંતુ હવે આ સિનેમા હોલ પર નોટબંધીની માર પડી ચૂકી છે. આમિર ખાનની 'દંગલ' આ થિયેટરમાં બતાવવામાં આવેલ અંતિમ ફિલ્મ હશે.

રિગલ સિનેમાના માલિક વિશાલ ચૌધરીએ કહ્યું કે, એક દાયકાથી આ થિયેટરનો બિઝનેસ મંદીમાં છે પરંતુ ગયા મહિને તો વધારે ખરાબ હતું. 'બેફિકરે' માંથી ફક્ત ૪ લાખ રૂપિયાની કમાણી થઇ છે. અમે ઓછામાં ઓછા ૧૦ લાખ રૂપિયાની આશા કરી રહ્યા હતા.

વિશાલ ચૌધરીએ કહ્યું કે, ટીકીટથી જેટલી કમાણી થાય છે તેનો અડધો ભાગ ડિસ્ટ્રીબ્યુટરને જતો રહ્યો છે. એક અઠવાડિયામાં શો ચલાવવા માટે અમને ૨ લાખ રૂપિયાની જરૂરિયાત પડે છે. સિનેમા હોલ માલિકોને ટિકિટના ૪૦% એન્ટરટેનમેન્ટ ટેક્સ માટે આપવા પડે છે. તેનાથી તેમના નફા પર પણ ભારે અસર પડે છે. છેલ્લા એક મહિનામાં રીગલે છ વખત નાઈટ શો રદ કર્યા છે.

The post Aamir Khan ની ‘દંગલ’ હશે આ થિયેટરની છેલ્લી ફિલ્મ! appeared first on Vishva Gujarat.

Malaika એ જણાવી અર્જુન સાથેના અફેરની સચ્ચાઈ, કહ્યું હું અને અર્જુન……!

0
0

malaika2

મલાઈકા અરોડા ખાન

malaika1

મલાઈકા અરોડા ખાન અને અરબાઝ ખાન બહુ જલ્દી તલાક લેવાના છે. તેની પાછળનું કારણ શું છે તે ખબર નથી પરંતુ મલાઈકાનું અર્જુન કપૂરના સાથે અફેર હોવાની અફવાહો ઘણા દિવસોથી ચર્ચામાં છે. કોઈ કહે છે કે, મલાઈકાનું અર્જુન સાથે અફેર છે તો કોઈ કહે છે નથી. હવે મલાઈકાએ આ વિશે ચુપ્પી તોડી દીધી છે.

મલાઈકા અરોડા ખાન

malaika2

મલાઈકાનું કહેવું છે કે, તે અને અર્જુન સારા ફ્રેન્ડ છે. એક ઇન્ટરવ્યુમાં મલાઈકાએ કહ્યું કે, અર્જુન તેનો બહુ સારો ફ્રેન્ડ છે પરંતુ લોકો દરેક વસ્તુનો ખોટો અર્થ નીકાળે છે. તમને જણાવી દઈએ કે, જ્યારથી મલાઈકા અને અરબાઝ અલગ થયા છે ત્યારથી તેની અને અર્જુનની ક્લોઝનેસ ઘણી ચર્ચામાં છે. પરંતુ તેની પહેલા આ મુદ્દે મલાઈકાએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

મલાઈકા અરોડા ખાન

malaika3

ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોડા અને અરબાઝ ખાને તલાકની બધી અટકળોને સત્ય સાબિત કરતા ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. મલાઈકા અને અરબાઝનું અલગ થવાના ન્યૂઝ આ વર્ષની શરૂઆતમાં આવવા લાગ્યા હતા.

મલાઈકા અરોડા ખાન

malaika4

પ્રાપ્ત માહિતી મુજબ, અરબાઝ અને મલાઈકા ગયા અઠવાડિયે બાંદ્રા સ્થિત ફેમિલી કોર્ટમાં પોતાન વકીલોની સાથે તલાકની અરજી દાખલ કરવા પહોચ્યા હતા. પહેલા પણ તલાકના ન્યૂઝ સામે આવ્યા પછી ઘણીવાર અરબાઝ અને મલાઈકા એક સાથે ડિનર કરતા નજર આવ્યા હતા.

મલાઈકા અરોડા ખાન

malaika6

થોડા દિવસ પહેલા બંને તેમના પુત્રની બર્થડે પાર્ટીમાં પણ પરિવારની સાથે નજર આવ્યા હતા. મલાઈકાઅરોડા ખાન અને અરબાઝ ખાનની વચ્ચે તલાક વિશે એક અન્ય સત્ય સામે આવ્યું છે. આ કપિલનું ૧૮ વર્ષના મેરેજ તૂટવાનું કારણ અરબાઝ ખાનની અસફળ કારકિર્દી બતાવવામાં આવી રહી છે.

મલાઈકા અરોડા ખાન

malaika5

તમને જણાવી દઈએ કે, અરબાઝ અને મલાઈકાએ ડીસેમ્બર ૧૯૯૮ માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને પાંચ વર્ષ સુધી ડેટિંગ કરી હતી. મલાઈકા અરબાઝ કરતા ૬ વર્ષ નાની છે.

The post Malaika એ જણાવી અર્જુન સાથેના અફેરની સચ્ચાઈ, કહ્યું હું અને અર્જુન……! appeared first on Vishva Gujarat.


કરીનાના બેબી બાદ હવે ફેમિલી પ્લાનિંગ પર બોલી Bipasha Basu, જાણો શું કહ્યું….

0
0

bipasha

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર

bipasha123

બોલિવુડમાં અત્યારે દરેક તરફ કરીના અને તેના પુત્ર તૈમુરની ચર્ચા થઇ રહી છે. કરીના તાજેતરમાં મમ્મી બની છે. જો કે,કરીના સિવાય શાહિદ કપૂરની પત્ની મીરાં પણ થોડા મહિના પહેલા મમ્મી બની છે. તેવામાં હવે એક અન્ય બોલિવુડ એક્ટ્રેસ બિપાશા બાસુ ચર્ચામાં છે, જેણે આ વર્ષે એપ્રિલમાં મેરેજ કર્યા છે.

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર

 

bipasha

તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફેમિલી પ્લાનને લઈને બિપાશા બાસુએ કંઇક કહ્યું છે. બિપાશાને જ્યારે તેની ફેમિલી પ્લાન વિશે પૂછવામાં આવ્યું તો તેણે આ ઈન્ટરેસ્ટિંગ જવાબ આપ્યો છે.

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર

bipasha1

બિપાશાએ કહ્યું કે, બેબોએ મેરેજ પછી માતા બનવા માટે ૫ વર્ષ સુધી રાહ જોઈ છે. તેવામાં હું ઓછામાં ઓછા બે વર્ષ સુધી રાહ જોઇશ. કરણ અને મને બાળકો વધારે પસંદ છે પરંતુ અમે અત્યારે ફ્રી થઈને લાઈફ એન્જોય કરવા માંગીએ છીએ.

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર

bipasha2

બિપાશાને પૂછવામાં આવ્યું કે, શું તે બાળક થયા પછી પણ કામ કરવા માંગે છે તો તેનો ઉત્તર આપતા બિપાશાએ કહ્યું કે, હું મારા જીવનના અંતિમ દિવસ સુધી કામ કરતી રહીશ. કરીના તેના માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તે પ્રેગ્નન્સીના લાસ્ટ તબક્કા સુધી કામ કરતી રહી છે.

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર

bipasha3

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર સ્ત્રી રોગ નિષ્ણાત પાસે ગયા હતા. ત્યાં સુધી કે, ગયા મહિને બિપાશા ઘણીવાર ડોક્ટરની પાસે જતી જોવા મળી છે.

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર

bipasha4

કરણ-બિપાશાને આ વિશે પૂછવામાં આવ્યું છે પરંતુ તેમણે કોઈ ઉત્તર આપ્યો નથી. જો કે, થોડા સમયથી બંનેના સંબંધમાં અનબનના ન્યૂઝ સામે આવી રહ્યા હતા. આ બાબત પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, બિપાશા હવે માં બનવા માટે તૈયાર છે. જો કે થોડા દિવસો પૂર્વે બિપાશા અને કરણ વચ્ચે મતભેદના સમાચાર પણ સામે આવ્યા હતા. જેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે બિપાશા કરણ પર વધુ દબાણ રાખતી હતી જેના લીધે તેમની સબંધોમાં ખટાશ ઉભી થઈ હતી.

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર

bipasha5

જો કે હવે બેબી પ્લાનના સમાચાર સામે આવતા બંને વચ્ચેના મતભેદ પૂર્ણ થયા છે. તેમજ બંને હવે અલગ જ મુડમાં જોવા મળી રહ્યા છે. જો વાસ્તવમાં બેબી પ્લાનવાળા સમાચાર સાચા સાબિત થયા તો તેમના ફેંસમાં પણ ખુશી જોવા મળશે. તેમજ બિપાશા અને કરણના ઘરમાં પણ કિલકિલરાઓ ગુંજી ઉઠશે.

The post કરીનાના બેબી બાદ હવે ફેમિલી પ્લાનિંગ પર બોલી Bipasha Basu, જાણો શું કહ્યું…. appeared first on Vishva Gujarat.

મને આમિર ખાનથી નફરત છે : Salman Khan

0
0

salman

બોલિવુડ સ્ટાર સલમાન ખાન અને મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાનની ફ્રેન્ડશિપથી બધા પરિચિત છે. બંને ઘણીવાર એકબીજાના વખાણ કરતા નજર આવે છે પરંતુ હવે સલમાન ખાને તેમના ફ્રેન્ડ આમિર ખાન માટે કહ્યું છે કે, તે આમિરને નફરત કરે છે. જી હાં, ચોંકી જશો નહિ. સલમાને ટ્વીટ કરતા કહ્યું કેમ મેં આમિરની 'દંગલ' જોઈ છે, મને મારી ફિલ્મ 'સુલતાન' કરતા તે વધારે પસંદ આવી છે. સલમાને કહ્યું કે, હું તમને વધારે પ્રેમ કરું છું આમિર પરંતુ પ્રોફેશનલી હું તમને નફરત કરું છું.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'દંગલ' હરિયાણાના ફેમસ પહેલવાન મહાવીર ફોગાટ અને તેમની રેસલર પુત્રીઓ ગીતા ફોગાટ અને બબીતા ફોગાટના જીવન પર આધારિત છે. જેમણે ઘણા વિરોધ છતાં પોતાની બંને પુત્રીઓને રેસલિંગના ક્ષેત્રમાં ઉતારી.

ફિલ્મમાં આમિર ખાન પહેલવાનની અલગ-અલગ ઉંમરમાં ભૂમિકા ભજવતા દેખાશે. તેના માટે આમિરે ખૂબ મહેનત કરી છે. આમિરનું માનવું છે કે, દંગલ ફિલ્મ રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ઓતપ્રોત છે. તેની સાથે તે ભારતની પુત્રીઓની વાત કરે છે જેની સ્થિતિ ચિંતાજનક છે. આ એવી યુવતીઓની સ્ટોરી છે જેણે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યું હતું.

મુંબઈમાં ૨૦ ડિસેમ્બરે બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મ 'દંગલ' ની સ્પેશિયલ સ્ક્રીનીંગ રાખવામાં આવી હતી. આમિર ખાન તેમની ફિલ્મની સ્ક્રીનિંગમાં પત્ની કિરણ રાવ સાથે પહોચ્યા હતા. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પત્ની અંજલિ અને પુત્રી સારા તેંડુલકરની સ્ક્રીનિંગમાં સાથે પહોચ્યા હતા.

The post મને આમિર ખાનથી નફરત છે : Salman Khan appeared first on Vishva Gujarat.

બિકીનીથી લઈને ટોપલેસ સુધી ના આ અભિનેત્રીની સિઝલિંગ તસ્વીરો

0
0

today-indian-model-and-actress-sonali-raut-birthday

મોડલ, અભિનેત્રી અને ‘બીગ બોસ’ સ્પર્ધક સોનાલી રાઉત

today-indian-model-and-actress-sonali-raut-birthday-1

મુંબઇ : મોડલ, અભિનેત્રી અને ‘બીગ બોસ’ સ્પર્ધક સોનાલી રાઉતનો જન્મ ૨૩ ડિસેમ્બર ૧૯૯૦ ના રોજ નવી દિલ્હીમાં થયો હતો.

મોડલ, અભિનેત્રી અને ‘બીગ બોસ’ સ્પર્ધક સોનાલી રાઉત

today-indian-model-and-actress-sonali-raut-birthday-2

સોનાલી રાઉત ભારતની પ્રથમ સુપરમોડલના નામથી ઓળખાતી ઉજ્જ્વલા રાઉતની નાની બહેન છે.

મોડલ, અભિનેત્રી અને ‘બીગ બોસ’ સ્પર્ધક સોનાલી રાઉત

today-indian-model-and-actress-sonali-raut-birthday-3

વર્ષ ૨૦૧૦ માં સોનાલી રાઉત તે સમયે ચર્ચામાં આવી, જયારે તેમણે કિંગફિશરના વર્ષના કેલેન્ડર માટે સ્વિમશૂટમાં પોઝ આપ્યો હતો.

મોડલ, અભિનેત્રી અને ‘બીગ બોસ’ સ્પર્ધક સોનાલી રાઉત

today-indian-model-and-actress-sonali-raut-birthday-4

તેના સિવાય, વર્ષ ૨૦૧૪ માં રણવીર સિંહ સાથે તે ‘મૈક્સિમ’ મેગેઝીન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવી ચુકી છે.

મોડલ, અભિનેત્રી અને ‘બીગ બોસ’ સ્પર્ધક સોનાલી રાઉત

today-indian-model-and-actress-sonali-raut-birthday-5

તમને જણાવી દઈએ કે, આ વર્ષે તેમણે હિમેશ રેશમિયા સાથે ફિલ્મ ‘એક્સપોજ’ માં કામ કર્યું હતું. તેમ છતાં, ફિલ્મ બોક્સ ઓફીસ પર ખાસ પ્રભાવ પાડી શકી નહોતી.

મોડલ, અભિનેત્રી અને ‘બીગ બોસ’ સ્પર્ધક સોનાલી રાઉત

today-indian-model-and-actress-sonali-raut-birthday-6

તમને જણાવી દઈએ કે, તેમણે કન્નડા ડિરેક્ટર એસના બશીદની હિન્દી ફિલ્મ ‘100 Percent Ugles’ ના માટે સાઈન કરવામાં આવી હતી, પરંતુ સોનાલી રાઉતે પોતાની કમિટમેન્ટ તોડી દીધી અને રિયાલીટી શો ‘બીગ બોસ-૮’ ભાગ બની હતી.

જુઓ આગળ વધુ ફોટોસ....

મોડલ, અભિનેત્રી અને ‘બીગ બોસ’ સ્પર્ધક સોનાલી રાઉત

today-indian-model-and-actress-sonali-raut-birthday-7

મોડલ, અભિનેત્રી અને ‘બીગ બોસ’ સ્પર્ધક સોનાલી રાઉત

today-indian-model-and-actress-sonali-raut-birthday-8

મોડલ, અભિનેત્રી અને ‘બીગ બોસ’ સ્પર્ધક સોનાલી રાઉત

today-indian-model-and-actress-sonali-raut-birthday-9

મોડલ, અભિનેત્રી અને ‘બીગ બોસ’ સ્પર્ધક સોનાલી રાઉત

today-indian-model-and-actress-sonali-raut-birthday-10

મોડલ, અભિનેત્રી અને ‘બીગ બોસ’ સ્પર્ધક સોનાલી રાઉત

today-indian-model-and-actress-sonali-raut-birthday-11

The post બિકીનીથી લઈને ટોપલેસ સુધી ના આ અભિનેત્રીની સિઝલિંગ તસ્વીરો appeared first on Vishva Gujarat.

ગોવિંદાની Birthday પાર્ટીમાં જોવા મળ્યા આ સ્ટાર્સ

0
0

bollywood-actress-govinda-birthday-party-pics

ગોવિંદાની Birthday પાર્ટીમાં જોવા મળ્યા આ સ્ટાર્સ

bollywood-actress-govinda-birthday-party-pics-1

સુપરસ્ટાર ગોવિંદા ૫૩ વર્ષના થઈ ગયા છે. આ તક પર તેમણે એક પાર્ટી હોસ્ટ કરી હતી, જેમાં અભિનેત્રી સની લિયોન, તેમના પતિ ડેનિયર વેબર, ઇશા દેઓલ, તેમની પત્ની ભરત તખ્તાની, ઋષિતા ભટ્ટ, શકિત કપૂર, સાજીદ નડિયાદવાલા, અલકા યાજ્ઞનિક, મીકા સિંહ અને મિત બ્રધર્સ સહિત ઘણા સેલેબ્સ સામેલ થયા હતા.

ગોવિંદાની Birthday પાર્ટીમાં જોવા મળ્યા આ સ્ટાર્સ

bollywood-actress-govinda-birthday-party-pics-2

પાર્ટીના દરમિયાન ગોવિંદાએ પત્ની સુનીતાની સાથે ડાન્સ કર્યો હતો. બાકી સેલેબ્સે પણ તેમની પાર્ટી એન્જોય કરી હતી.

ગોવિંદાની Birthday પાર્ટીમાં જોવા મળ્યા આ સ્ટાર્સ

bollywood-actress-govinda-birthday-party-pics-3

પાર્ટીમાં લાંબા સમયથી બોલીવુડથી ગુમ ચાલી રહેલા મહિમા ચૌધરી પણ જોવા મળી હતી. તેમણે ઓળખવા મુશ્કેલ હતા કે તેજ મહિમા છે, જેણે ૧૯૯૭ માં શાહરૂખ ખાનની ફિલ્મ ‘પરદેશ’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

ગોવિંદાની Birthday પાર્ટીમાં જોવા મળ્યા આ સ્ટાર્સ

bollywood-actress-govinda-birthday-party-pics-4

ઉલ્લેખનીય છે કે, પોતાના ડાન્સિંગ સ્ટેપ્સથી લોકોને દિવાના બનાવનાર ગોવિંદાએ પોતાના જન્મદિવસની તક પર પોતાના ચાહકો માટે એક ભેટ પ્રસ્તુત કરી હતી.

ગોવિંદાની Birthday પાર્ટીમાં જોવા મળ્યા આ સ્ટાર્સ

bollywood-actress-govinda-birthday-party-pics-5

તેમણે પોતાની અપકમિંગ ફિલ્મ ‘આગયા હિરો’ નું પ્રથમ પોસ્ટર રિલીઝ કરી હતું. ગોવિંદાની આ ફિલ્મ ૨૪ ફ્રેબુઆરી ૨૦૧૭ એ રિલીઝ થશે.

ગોવિંદાની Birthday પાર્ટીમાં જોવા મળ્યા આ સ્ટાર્સ

bollywood-actress-govinda-birthday-party-pics-6

ગોવિંદાની બોલીવુડમાં ડેબ્યુ ફિલ્મ ‘ઇલ્જામ’ હતી જે વર્ષ ૧૯૮૬ માં રિલીઝ થઈ હતી. પરંતુ લીડ રોલ તેમણે એજ વર્ષે આવેલી ફિલ્મ ‘તન-બદન’ માં મળ્યો હતો.

ગોવિંદાની Birthday પાર્ટીમાં જોવા મળ્યા આ સ્ટાર્સ

bollywood-actress-govinda-birthday-party-pics-7

ગોવિંદાને વર્ષ ૨૦૦૪ માં કોંગ્રેસ પાર્ટીની ટીકીટ પણ મળી હતી અને મુંબઈ નોર્થથી લોકસભામાં ચુંટણી પણ લડ્યા અને જીત પણ મેળવી હતી.

ગોવિંદાની Birthday પાર્ટીમાં જોવા મળ્યા આ સ્ટાર્સ

bollywood-actress-govinda-birthday-party-pics-8

ગોવિંદાએ પોતાના શાનદાર અદાકારીથી ચાહકોના દિલ જીત્યા છે. આ કલાકારને અત્યાર સુધી ૧૨ વખત ફિલ્મફેયર નોમિનેશન મળી ચુક્યું છે.

ગોવિંદાની Birthday પાર્ટીમાં જોવા મળ્યા આ સ્ટાર્સ

bollywood-actress-govinda-birthday-party-pics-9

૧૨ માંથી બે વખત ગોવિંદાને ફિલ્મફેયરની ટાઈટલ જીતવામાં સફળ રહ્યા હતા. ફિલ્મ ‘સાજન ચલે સસુરાલ’ માટે તેમણે ફિલ્મફેયર સ્પેશલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

ગોવિંદાની Birthday પાર્ટીમાં જોવા મળ્યા આ સ્ટાર્સ

bollywood-actress-govinda-birthday-party-pics-10

તમને જાણીને હેરાની થશે કે પોતાની મોટા ભાગે ફિલ્મોમાં કોમેડી કરનાર ગોવિંદાને ‘શિકારી’ ફિલ્મ માટે ફિલ્મફેયર અને જી સીને એવોર્ડ્સમાં બેસ્ટ વિલેન માટે નામાંકન કરવામાં આવ્યા હતા.

The post ગોવિંદાની Birthday પાર્ટીમાં જોવા મળ્યા આ સ્ટાર્સ appeared first on Vishva Gujarat.

FlashBack 2016 : આ ટીવી સેલેબ્સે રિયલ લાઈફમાં કર્યા મેરેજ

0
0

tv

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા

divyanka

સિરીયલ 'યે હે મોહબ્બતે' ફેમ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના મેરેજ ૮ જુલાઈ ૨૦૧૬ ના રોજ થયા હતા. લગ્ન પછી ૧૦ જુલાઈ ચંડીગઢમાં તેમનું રિસેપ્શન હતું. ત્યારબાદ ૧૪ જુલાઈએ મુંબઈમાં પણ રિસેપ્શનની પાર્ટી રાખવામાં આવી હતી.

ધીરજ ધૂપર અને વિની અરોડા

dheeraj

૧૬ નવેમ્બરે 'સસુરાલ સિમર કા' ફેમ પ્રેમ અને 'ઉડાન' ની ટિયાએ દિલ્હીમાં મેરેજ કર્યા હતા.

હુનર હેલ અને મયંક ગાંધી

hunar

આ બંને સ્ટાર્સે ૨૮ ઓગસ્ટે દિલ્હીના ગુરુદ્ધારામાં મેરેજ કર્યા હતા.

સનાયા ઈરાની અને મોહિત સહેગલ

sanaya

'મિલે જબ હમ તુમ' ના સેટ પર બંનેને પ્રેમ થયો અને બંને આ વર્ષે ૨૫ જાન્યુઆરીએ ગોવામાં હંમેશા માટે એક થઈ ગયા હતા.

સાહિલ મહેતા અને ઈશા દનાઇત

sahil

'સુહાની સી એક લડકી' માં યુવરાજ બિરલાના રોલ માટે ફેમસ સાહિલે તેની ગર્લફ્રેન્ડ ઈશા સાથે ૧ મે ના રોજ મહારાષ્ટ્રીયન રીત-રીવાજથી મેરેજ કર્યા હતા.

મિહીકા વર્મા

mihika

મિહીકાએ સિક્રેટ સેરેમનીમાં એનઆરઆઈ બિઝનેશમેન સાથે ૨૭ એપ્રિલના રોજ મેરેજ કર્યા હતા.

સંભાવના સેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna

૧૬ જુલાઈએ સંભાવના અને અવિનાશે દિલ્હીમાં મેરેજ કર્યા હતા.

શિખા સિંહ અને કરણ શાહ

shikha

'કુમ કુમ ભાગ્ય' ની આલિયા ઉર્ફે શિખા સિંહે તેના બોયફ્રેન્ડ કરણ સાથે ૧ મે ના રોજ મેરેજ કર્યા. કરણ એક પ્રોફેશનલ પાયલોટ છે.

કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

kishwer

 

The post FlashBack 2016 : આ ટીવી સેલેબ્સે રિયલ લાઈફમાં કર્યા મેરેજ appeared first on Vishva Gujarat.

ફર્સ્ટ ટાઈમ પુત્રીની સાથે જોવા મળ્યા Harbhajan Singh અને ગીતા બસરા

0
0

harbhajan

ગીતા બસરા અને હરભજન સિંહ

harbhajan1

આપણા સેલેબ્સ હંમેશા પોતાની પર્સનલ લાઈફને પડદામાં રાખવાનો વધારે પ્રયત્ન કરે છે અને જ્યારે વાત આવે છે તેમના બાળકોની તો આ સેલેબ્સ વધારે સીરીયસ થઇ જાય છે.

ગીતા બસરા અને હરભજન સિંહ

harbhajan6

મહિનો પસાર થઇ છે પરંતુ તેઓ પોતાના બાળકોનો એક પણ ફોટો બહાર આવવા દેતા નથી. પરંતુ થોડા સમય પછી તેઓ પોતે તેમના ફેંસને તેમના બાળકોની ઝલક બતાવે છે.

ગીતા બસરા અને હરભજન સિંહ

harbhajan5

તાજેતરમાં જે સેલેબ્સ બેબીનો ફોટો રિવીલ થયો છે તે છે હિનાયા, જે ક્રિકેટર હરભજન સિંહ અને અભિનેત્રી ગીતા બસરાની પુત્રી છે.

ગીતા બસરા અને હરભજન સિંહ

harbhajan4

હરભજન સિંહ અને ગીતા બસરા પ્રથમ વખત તેમની પુત્રી સાથે કેમેરાની સામે નજર આવ્યા હતા. હરભજન સિંહ તેમની ૬ મહિનાની પુત્રી હિનાયા હીર પલાહાની સાથે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં પહોચ્યા હતા.

ગીતા બસરા અને હરભજન સિંહ

harbhajan3

ભજ્જીનો પરિવાર તેમની બાળકી માટે આર્શીવાદ લેવા અહીં ગુરુદ્ધારામાં પહોચ્યા હતા. હિનાય ફલોરલ ડ્રેસ અને સફેદ સ્વેટરમાં ઘણી ક્યુટ લાગી રહી હતી. ગીતા બસરાએ ૨૭ જુલાઈ ૨૦૧૬ ના રોજ એક પુત્રીને જન્મ આપ્યો છે.

ગીતા બસરા અને હરભજન સિંહ

harbhajan2

ગીતા બસરા અને હરભજન સિંહે ૨૯ ઓકટોબરના રોજ મેરેજ કર્યા હતા. આગળ જુઓ વધુ ફોટા...

ગીતા બસરા અને હરભજન સિંહ

harbhajan7

ગીતા બસરા અને હરભજન સિંહ

harbhajan8

ગીતા બસરા અને હરભજન સિંહ

harbhajan9

ગીતા બસરા અને હરભજન સિંહ

harbhajan10

The post ફર્સ્ટ ટાઈમ પુત્રીની સાથે જોવા મળ્યા Harbhajan Singh અને ગીતા બસરા appeared first on Vishva Gujarat.

ફોર્બ્સની યાદીમાં Salman એ મારી બાજી, કોહલી પોપ્યુલારીટીમાં હોટ ફેવરીટ

0
0

salman

ફોર્બ્સ ઇન્ડિયાએ દેશના ૧૦૦ સૌથી મોટા સેલિબ્રિટીનું લિસ્ટ જાહેર કર્યું છે. ખાસ વાત એ છે કે, લોકપ્રિયતાની દ્રષ્ટિએ આ યાદીમાં ફર્સ્ટ નંબર પર કોઈ સેલિબ્રિટી નહિ પરંતુ ટીમ ઇન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી છે. જો કે, વર્ષમાં કમાણીની દ્રષ્ટિથી બોલિવુડના 'સુલતાન' સલમાન ખાનને નંબર વનનો તાજ પ્રાપ્ત થયો છે.

ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રિટી ૧૦૦ યાદીના ટોપ ટેનમાં બોલિવુડ સ્ટાર્સ છે અને ત્રણ ક્રિકેટર છે. આ યાદી તે હસ્તીઓની વાર્ષિક કમાણીના આધાર પર તૈયાર કરવામાં આવી છે. આ સિવાય પોપ્યુલારિટીના હિસાબથી પણ રેન્કિંગ આપવામાં આવી છે જેમાં સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયામાં તેમના વિશે જ થઇ રહેલ ચર્ચાઓને આધાર બનાવવામાં આવ્યો છે.

કમાણીના આધાર પર સલમાન ખાન ૨૭૦ કરોડ રૂપિયા કમાવી પ્રથમ સ્થાન પર છે તો શાહરૂખ ખાન ૨૨૧ કરોડ રૂપિયાની સાથે બીજા સ્થાન પર છે. જો કે, આ સ્ટાર્સના ફેમ રેકિંગ ક્રમશઃ બીજી અને ત્રીજું r છે. ત્રીજા સ્થાન પર વિરાટ કોહલીનું નામ છે જેમની કમાણી આ વર્ષે ૧૩૨ કરોડ રૂપિયા રહી છે પરંતુ પોપ્યુલારિટી પ્રમાણે તેમની રેન્કિંગ નંબર ૧ છે. અક્ષય કુમારે ૨૦૩ કરોડની કમાણી કરી અને ૧૧ ફેમ રેન્કિંગની સાથે ચોથા નંબર પર છે.

ફોર્બ્સની યાદીમાં પાચમાં નંબર પર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જગ્યા બનાવી છે. તેમની કમાણી ૧૨૨ કરોડ રૂપિયા છે જ્યારે ફેમ રેન્કિંગ ૪ છે. છઠ્ઠા સ્થાન પર દીપિકા છે. દીપિકાની કમાણી લગભગ ૭૦ કરોડ રહી છે. તેની ફેમ રેન્કિંગ ૮ છે.

યાદીમાં સાતમાં સ્થાન પર છે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર. આઠમાં સ્થાન પર પ્રિયંકા ચોપડા, નવમાં સ્થાન પર અમિતાભ બચ્ચન અને દસમાં સ્થાન પર હૃતિક રોશન છે. તેમની કમાણી ક્રમશ: ૭૬, ૩૨ અને ૯૦ કરોડ રહી.

The post ફોર્બ્સની યાદીમાં Salman એ મારી બાજી, કોહલી પોપ્યુલારીટીમાં હોટ ફેવરીટ appeared first on Vishva Gujarat.


Plastic Surgery ની મદદથી આ TV Actresses બદલ્યું પોતાનું લૂક

0
0

bollywood

મૌની રોય

mouny

પ્લાસ્ટિક સર્જરીનો ઉપયોગ લોકો પોતાની સુંદરતા વધારવા માટે કરી રહ્યા છે. બોલિવુડની જેમ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પ્લાસ્ટિક સર્જરીનો ટ્રેન્ડ વધારે જોવા મળી રહ્યો છે. ઘણા ટીવી સેલેબ્સ પોતાના લૂકને બ્યુટીફૂલ બનાવવા માટે આ સર્જરી કરાવી રહ્યા છે. જો કે, તેમણે આ વાતનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો.

સિરીયલ 'નાગિન' માં શિવન્યાના રોલમાં જોવા મળતી મૌની રોય પણ લિપ સર્જરી કરાવી ચૂકી છે. તેનો ઉપરનો હોઠ ઘણો પાતળો હતો. આ કારણે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી.

રાખી સાવંત

rakhi

'બિગ બોસ' અને 'રાખી કા સ્વયંવર' જેવા રિયાલીટી શો માં નજર આવી ચૂકેલી રાખી સાવંતે પોતાની બોડીના દરેક પાર્ટની સર્જરી કરાવી ચૂકી છે. તે સારા લૂકની ચાહતમાં બ્રેસ્ટ ઈમ્પ્લાંટનો સહારો લઈ ચૂકી છે.

સારા ખાન

sara khan

બિદાઈ, રામ મિલાઈ જોડી જેવી સિરીયલ્સમાં નજર આવી ચૂકેલ સારા ખાને ગાલ, આંખ, પાપણ અને નાકની સર્જરી કરાવી છે.

ગોહર ખાન

Gauhar Khan

એક ઇન્ટરવ્યૂ દરમિયાન ગોહર ખાને પોતાની લિપ સર્જરીની વાત સ્વીકારી હતી. જો કે, તેણે એક રિયાલીટી શો માટે કમિટમેન્ટ કર્યું હતું, પરંતુ પ્લાસ્ટિક સર્જરી પછી જ્યારે તેના હોઠનો શેપ બગડી ગયો તો તેણે શૂટ કેન્સલ કરી દીધો હતો.

રશ્મિ દેસાઈ

rashmi desai

બે વર્ષ પહેલા રશ્મિ દેસાઈએ પોતાના શરીર પરની વધારાની ચરબી દૂર કરવા માટે સર્જરી કરાવી હતી. મુંબઈની એક હોસ્પિટલમાં આ સર્જરી થઈ હતી.

શમા સિંકદર

shama

'યે મેરી લાઈફ હે' સિરીયલમાં પૂજા મેહતાનો રોલ કરી ચૂકેલી શમા સિંકદર વિષે કહેવામાં આવે છે કે, તેણે પ્લાસ્ટિક સર્જરીની મદદથી પોતાનું લૂક સંપૂર્ણ રીતે બદલી નાખ્યું હતું.

સંભાવના શેઠ

sambhavna

'બિગ બોસ ૭' ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી સંભાવના શેઠ આઈટમ સોન્ગ્સ પર જ ફોકસ કરવા માંગતી હતી. તેના માટે સેક્સી લૂક જોઈએ. આ કારણે તેણે બ્રેસ્ટ ઈમ્પ્લાંટ કરાવવાનો નિર્ણય કર્યો હતો.

પૂનમ પાંડે

Poonam Pandey

એક્ટ્રેસ પૂનમ પાંડે સિલિકોન ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂકી છે.

સોફિયા હયાત

Sofia Hayat

સોફિયા હયાત પણ બ્રેસ્ટ ઈમ્પ્લાંટ કરાવી ચર્ચામાં રહી ચૂકી છે.

ઈવા ગ્રોવર

Eva Grover

અગ્નિહોત્ર ટીવી સિરીયલ અને રેડી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ ઈવા ગ્રોવર લિપની સર્જરી કરાવી ચૂકી છે.

મૌલી ગાંગુલી

Mouli Ganguly

'કહી કિસી રોઝ' અને 'ક્યા હુઆ તેરા વાદા' જેવી સિરિયલ્સમાં કામ કરી ચૂકેલ મૌલી ગાંગુલીએ પોતાના હોઠ અને ગાલની સર્જરી કરાવી છે.

રાગિની નંદવાની

Ragini Nandwani

ટીવી એક્ટ્રેસ રાગિની નંદવાનીએ પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

 

The post Plastic Surgery ની મદદથી આ TV Actresses બદલ્યું પોતાનું લૂક appeared first on Vishva Gujarat.

વધારે સુંદર અને સ્માર્ટ છે Shweta Tiwari ની પુત્રી પલક!

0
0

palak

 શ્વેતા તિવારીની પુત્રી પલક

palak1

તાજેતરમાં આવેલ રિપોર્ટ્સ મુજબ, ટીવીની પ્રેરણા ઉર્ફે શ્વેતા તિવારી ફરીથી માતા બનવાની છે. રિપોર્ટ્સ મુજબ, તેની ડિલીવરી નવેમ્બરમાં થશે. જો કે, શ્વેતાને પહેલાથી જ ૧૫ વર્ષની પુત્રી પલક છે.

 શ્વેતા તિવારીની પુત્રી પલક

palak2

જ્યારથી શ્વેતા ફરીથી માતા બનવાની છે તે ખબર આવી છે, ત્યારથી પલક પણ ખૂબ ચર્ચામાં આવી છે. તેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak3

તમને જણાવી દઈએ કે, પલક ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરી રહી છે. પલક શ્વેતા અને તેના પ્રથમ પતિ રાજા ચૌધરીની પુત્રી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પલકે જ  પોતાની માતાને બીજા મેરેજ માટે તૈયાર કરી હતી.

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak4

ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ ૧૩ જુલાઈ ૨૦૧૩ ના રોજ અભિનેતા અભિનવ કોહલીની સાથે બીજા મેરેજ કર્યા હતા. આ અગાઉ તેના મેરેજ રાજા ચૌધરી સાથે થયા હતા, જે ૨૦૦૭ માં છૂટાછેડાની સાથે સમાપ્ત થઈ ગયા હતા.

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak5

આજકાલ પ્રેગેન્ટ શ્વેતા તિવારી અભિનવ કોહલીની સાથે ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે. શ્વેતાએ આ વેકેશનના કેટલાક ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તે અહી પોતના લગ્નની ત્રીજી વર્ષગાઠની ઉજવણી કરી રહી છે.

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak6

ઉલ્લેખનીય છે કે,  ભારતીય ટૅલિવિઝન ચેનલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી બાલાજી ટૅલિફિલ્મ્સની ટી.વી. સીરીયલ કસૌટી ઝિંદગી કીમાં 'પ્રેરણા'ની ભૂમિકાથી શ્વેતાએ લોકપ્રિયતા મેળવી હતી. તે ટીવીના રિયાલીટી શો બિગબોસ સીઝન-૪ ની વિજેતા રહી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા...

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak7

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak8

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak9

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak10

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak11

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak12

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak13

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak14

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak15

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak16

The post વધારે સુંદર અને સ્માર્ટ છે Shweta Tiwari ની પુત્રી પલક! appeared first on Vishva Gujarat.

અનીલ કપૂરે લંડનમાં કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો બર્થ ડે

0
0

anil-kapoor-celebrates-his-60th-birthday-in-london-with-his-family-2-56

અનીલ કપૂરે લંડનમાં કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો બર્થ ડે

anil-kapoor-celebrates-his-60th-birthday-in-london-with-his-family1

અનીલ કપૂરે તાજેતરમાં લંડન જઈને પોતાના તમામ કુંટુંબ સાથે પોતાના ૬૦ માં જન્મદિવસની ઉજવણી કરી હતી. અનીલ કપૂરના આ સેલિબ્રેશનમાં તેમની પુત્રી સોનમ કપૂર અને રિયા કપૂર પણ જોવા મળી હતી.

અનીલ કપૂરે લંડનમાં કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો બર્થ ડે

anil-kapoor-celebrates-his-60th-birthday-in-london-with-his-family-2

અનીલ કપૂરની આ ગ્રાન્ડ બર્થડે પાર્ટીમાં તેમના ભાઈ સંજય કપૂરે પણ હાજરી આપી હતી.

અનીલ કપૂરે લંડનમાં કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો બર્થ ડે

anil-kapoor-celebrates-his-60th-birthday-in-london-with-his-family-3

અનીલ કુંબલના આ ૬૦ માં બર્થડેમાં બોલીવુડ એભિનેતા વરૂણ ધવન પોતાની ગર્લફ્રેન્ડ સાથે પહોચ્યા હતા. ગ્રુપ ફોટોમાં વરૂણ ધવન પોતાની ગર્લફ્રેન્ડ સાથે દેખાઈ રહ્યા છે.

અનીલ કપૂરે લંડનમાં કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો બર્થ ડે

anil-kapoor-celebrates-his-60th-birthday-in-london-with-his-family-4

પાર્ટીમાં બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર અને મોહિત મારવાહ પણ હાજર રહ્યા હતા.

અનીલ કપૂરે લંડનમાં કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો બર્થ ડે

anil-kapoor-celebrates-his-60th-birthday-in-london-with-his-family-5

સંજય કપૂર અને અર્જુન કપૂરની સાથે પણ એક સેલ્ફી લીધી જે અર્જુન કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

અનીલ કપૂરે લંડનમાં કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો બર્થ ડે

anil-kapoor-celebrates-his-60th-birthday-in-london-with-his-family-6

ઉલ્લેખનીય છે કે, સ્ટાઈલ આઇકનના રૂપમાં ઓળખાતા બોલીવુડનાં 'ઝક્કાસ' એક્ટર Anil Kapoor જેમનો જન્મ ૨૪ ડિસેમ્બર ૧૯૫૬ માં ચેમ્બુરમાં થયો હતો. અનીલ કપૂર ૮૦ અને ૯૦ નાં દશકનાં સુપરસ્ટાર હતા અને આજે પણ તેમનો ચાર્મ લોકોનાં માથા પર ચઢીને બોલી રહ્યો છે. અનીલ આજે ૬૦ વર્ષના થઇ ગયા છે પરંતુ, ઉંમરનાં આ પડાવમાં પણ તે પોતાના સમયનાં એક્ટર્સ અને વર્તમાન એક્ટર્સથી ઘણા ફીટ અને હેન્ડસમ લાગી રહ્યા છે.

અનીલ કપૂરે લંડનમાં કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો બર્થ ડે

anil-kapoor-celebrates-his-60th-birthday-in-london-with-his-family-7

અનીલ કપૂરને હિંદી સિનેમાનો ભાગ બને લગભગ ૪૧ વર્ષ થઇ ગયા છે અને તે આજે પણ પૂરા જોશની સાથે એક્ટિંગમાં સક્રિય છે. અનીલ કપૂર ભારતીય એક્ટર જ નથી પરંતુ ઇન્ટરનેશનલ એક્ટર પણ છે. ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સમાં તેમણે સ્લમડોગ મીલેનીયર અને એક્શન સીરીઝ ૨૪ ની છે જેને વિદેશોમાં પણ પસંદ કરવામાં આવી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ.....

અનીલ કપૂરે લંડનમાં કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો બર્થ ડે

anil-kapoor-celebrates-his-60th-birthday-in-london-with-his-family-8

અનીલ કપૂરે લંડનમાં કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો બર્થ ડે

anil-kapoor-celebrates-his-60th-birthday-in-london-with-his-family-9

અનીલ કપૂરે લંડનમાં કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો બર્થ ડે

anil-kapoor-celebrates-his-60th-birthday-in-london-with-his-family-10

અનીલ કપૂરે લંડનમાં કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો બર્થ ડે

anil-kapoor-celebrates-his-60th-birthday-in-london-with-his-family-11

અનીલ કપૂરે લંડનમાં કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો બર્થ ડે

anil-kapoor-celebrates-his-60th-birthday-in-london-with-his-family-12

The post અનીલ કપૂરે લંડનમાં કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો બર્થ ડે appeared first on Vishva Gujarat.

ડિમ્પી ગાંગુલી એ Instagram પર શેર કરી પુત્રી ની પ્રથમ તસ્વીર

0
0

dimpy-ganguly-shared-the-first-photos-of-her-baby-girl

ડિમ્પી ગાંગુલી એ Instagram પર શેર કરી પુત્રી ની પ્રથમ તસ્વીર

dimpy-ganguly-shared-the-first-photos-of-her-baby-girl-1
રાહુલ મહાજનની એક્સ-વાઈફ અને ‘બીગ-બોસ’ ની આઠમી સિઝનમાં સ્પર્ધક તરીકે જોવા મળેલી ડિમ્પી ગાંગુલી થોડા સમય પહેલા માતા બની છે.

ડિમ્પી ગાંગુલી એ Instagram પર શેર કરી પુત્રી ની પ્રથમ તસ્વીર

dimpy-ganguly-shared-the-first-photos-of-her-baby-girl-2

ડિમ્પી ગાંગુલીએ તાજેતરમાં ક્રિસમસના અવસર પર સોશિયલ મીડિયા પર પોતાની પુત્રીના કેટલાક ફોટોસ શેર કર્યા છે.

ડિમ્પી ગાંગુલી એ Instagram પર શેર કરી પુત્રી ની પ્રથમ તસ્વીર

dimpy-ganguly-shared-the-first-photos-of-her-baby-girl-3

ઉલ્લેખનીય છે કે, ૨૭ નવેમ્બર ૨૦૧૫ ના રોજ દુબઈ બેઝ બિઝનેસમેન રોહિત રોય સાથે મેરેજ કરી ચુકેલી ડિમ્પી આ વર્ષે જૂનમાં એક પુત્રીની મમ્મી બની હતી.

ડિમ્પી ગાંગુલી એ Instagram પર શેર કરી પુત્રી ની પ્રથમ તસ્વીર

dimpy-ganguly-shared-the-first-photos-of-her-baby-girl-4

પ્રાપ્ત માહિતી મુજબ, પહેલા ડિમ્પીએ વર્ષ ૨૦૧૦ માં આવેલ ટીવી રિયાલીટી શો 'રાહુલની દુલ્હનિયા લે જાએગે' ની વિનર બન્યા પછી રાહુલ મહાજન સાથે મેરેજ કર્યા હતા. પરંતુ પછી બંને વચ્ચે ઘણા ઝઘડા થયા અને બંને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તલાક લીધા હતા. ત્યારબાદ રાહુલ મહાજનની એક્સ-વાઈફ ડિમ્પીગાંગુલીએ ગયા વર્ષે ૨૭ નવેમ્બરે દુબઈના બિઝનેશમેન રોહિત રોય સાથે મેરેજ કર્યા હતા.

ડિમ્પી ગાંગુલી એ Instagram પર શેર કરી પુત્રી ની પ્રથમ તસ્વીર

dimpy-ganguly-shared-the-first-photos-of-her-baby-girl-5

ડિમ્પી ગાંગુલી 'બિગ બોસ ૮' માં પણ નજર આવી હતી. આ શો માં ગેસ્ટ બની રાહુલ મહાજન પણ આવ્યા હતા. બંને ઘણી સારી રીતે આ પરિસ્થિતિ હેન્ડલ કરી હતી. જ્યારે ડિમ્પીએ સગાઈની જાહેરાત કરી તો રાહુલ મહાજને તેને શુભેચ્છા પાઠવતા લખ્યું હતું,  હું તેને શુભેચ્છા પાઠવું છુ અને તેના સારા ભવિષ્ય માટે શુભકામના આપું છુ. ડિમ્પીએ પોતાના ડ્રીમ વેડિંગના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. મેરેજ પછી બંને બ્લેક એન્ડ વ્હાઈટમાં ફોટોશૂટ કરાવ્યું હતું.

The post ડિમ્પી ગાંગુલી એ Instagram પર શેર કરી પુત્રી ની પ્રથમ તસ્વીર appeared first on Vishva Gujarat.

રણબીરે પડતી મૂકી Kareena ની ક્રિસમસ પાર્ટી, એન્જોય કરી કપૂર બ્રંચ પાર્ટી

0
0

ranbir-kapoor-skips-kareena-party-attends-shashi-kapoors-instead

કપૂર બ્રંચ પાર્ટી

Ranbir Kapoor Skips Kareenas Party, Attends Shashi Kapoors Instead

ગઈકાલનો દિવસ કપૂર ફેમીલી માટે ઘણો જ ખાસ રહ્યો હતો. કારણ કે, કાલે શશી કપૂરે પરંપરાગત ક્રિસમસ બ્રંચનું આયોજન કર્યું હતું. આ મોકા પર સંપૂર્ણ કપૂર ફેમીલી મુંબઈ સ્થિત શશી કપૂરનાં નિવાસ સાથને હાજર રહ્યું હતું.

કપૂર બ્રંચ પાર્ટી

Ranbir Kapoor Skips Kareenas Party, Attends Shashi Kapoors Instead

કરિશ્મા કપૂર તેના બે બાળકો - સમાયરા કપૂર અને કિયાન રાજ કપૂર સાથે બ્રંચ પર પહોંચી હતી. જેના ફોટોઝ તેણે ઈંસ્ટાગ્રામ પર શેર કર્યા હતા.

કપૂર બ્રંચ પાર્ટી

Ranbir Kapoor Skips Kareenas Party, Attends Shashi Kapoors Instead

આ સ્પેશિયલ બ્રંચ પર રિશી કપૂર, નીતુ, કરિશ્મા કપૂર અને રણબીર કપૂર પહોંચ્યા હતા.

કપૂર બ્રંચ પાર્ટી

Ranbir Kapoor Skips Kareenas Party, Attends Shashi Kapoors Instead

નીતુ અને રિશી કપૂર તેમની પુત્રી રીધીમા કપૂર સાહની અને પૌત્રી સમારા સાહની સાથે નજર આવ્યા હતા.

કપૂર બ્રંચ પાર્ટી

Ranbir Kapoor Skips Kareenas Party, Attends Shashi Kapoors Instead

મોર્ડન મમ્મી એટલે કે, કરીના કપૂર ખાન જે તાજેતરમાં જ તૈમુર અલી ખાનની માતા બની છે, જે લંચમાં સામેલ થઇ ન હતી. આ બ્રંચ પાર્ટીમાં રીધીમા, રણબીર અને અરમાન જૈનનું સારું બોન્ડીંગ દેખાયુ હતું.

કપૂર બ્રંચ પાર્ટી

Ranbir Kapoor Skips Kareenas Party, Attends Shashi Kapoors Instead

કપૂર બ્રંચ પાર્ટી

Ranbir Kapoor Skips Kareenas Party, Attends Shashi Kapoors Instead

કપૂર બ્રંચ પાર્ટી

Ranbir Kapoor Skips Kareenas Party, Attends Shashi Kapoors Instead

કપૂર બ્રંચ પાર્ટી

Ranbir Kapoor Skips Kareenas Party, Attends Shashi Kapoors Instead

કપૂર બ્રંચ પાર્ટી

Ranbir Kapoor Skips Kareenas Party, Attends Shashi Kapoors Instead

The post રણબીરે પડતી મૂકી Kareena ની ક્રિસમસ પાર્ટી, એન્જોય કરી કપૂર બ્રંચ પાર્ટી appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images