Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

કરીના કપૂરનો પુત્ર પિતા સૈફ અલી ખાન સાથે કરશે ટીવી ડેબ્યુ

$
0
0

kareenas-son-taimur-to-make-his-tv-debut-soon-with-daddy-saif-ali-khan-1

કરીના કપૂરનો પુત્ર પિતા સૈફ અલી ખાન સાથે કરશે ટીવી ડેબ્યુ

kareenas-son-taimur-to-make-his-tv-debut-soon-with-daddy-saif-ali-khan-1

બોલીવુડ સ્ટાર કરીના કપૂર અને સૈફ અલી ખાનના પુત્ર તૈમુર અલી ખાન જન્મ બાદથી જ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. સુત્રો અનુસાર તૈમુર જલ્દી જ ટીવીમાં ડેબ્યુ કરી શકે છે. ખરેખર ટીએલસી જલ્દી જ પોતાના શો ‘Living with a Superstar’ શોની બીજી સીજન શરૂ કરવાના છે અને આ શોમાં સૈફ અલી ખાનના જીવન વિશે જણાવવાના છે.

કરીના કપૂરનો પુત્ર પિતા સૈફ અલી ખાન સાથે કરશે ટીવી ડેબ્યુ

kareenas-son-taimur-to-make-his-tv-debut-soon-with-daddy-saif-ali-khan-2

તમને જણાવી દઈએ કે, શો દરમિયાન સૈફ અલી ખાનની દરેક મોમેન્ટને શૂટ કરવામાં આવશે. જેનાથી આવું વિચારવામાં આવી રહ્યું છે કે, આ કારણથી તૈમુરને જોવાની તક મળી શકે છે.

કરીના કપૂરનો પુત્ર પિતા સૈફ અલી ખાન સાથે કરશે ટીવી ડેબ્યુ

kareenas-son-taimur-to-make-his-tv-debut-soon-with-daddy-saif-ali-khan-3

ઉલ્લેખનીય છે કે, ટ્વિટર પર સૈફ અને કરીનાના બાળકના નામને લઈને ખૂબ ચર્ચા હતી. તેમના પુત્રનું નામ તૈમુર રાખવામાં આવ્યું છે. કેટલાક લોકો તો આ નામ રાખવા માટે સૈફને જેહાદી કહી રહ્યા છે. પરંતુ કરીનાના કાકા રિશી કપૂર આ બધી વસ્તુઓથી અપસેટ જોવા મળ્યા હતા.

કરીના કપૂરનો પુત્ર પિતા સૈફ અલી ખાન સાથે કરશે ટીવી ડેબ્યુ

kareenas-son-taimur-to-make-his-tv-debut-soon-with-daddy-saif-ali-khan-4

રિશી કપૂરે ટ્વીટર પર લોકો પર ગુસ્સે થતા કહ્યું કે, તમારા કામથી મતલબ રાખો. રિશી કપૂરે ટ્વીટ કરી જણાવ્યું કે, પેરેન્ટ્સ તેમના બાળકોનું નામ શું રાખે છે તેની લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. તમારા કામથી કામ રાખો.

જુઓ આગળ વધુ ફોટોસ....

કરીના કપૂરનો પુત્ર પિતા સૈફ અલી ખાન સાથે કરશે ટીવી ડેબ્યુ

kareenas-son-taimur-to-make-his-tv-debut-soon-with-daddy-saif-ali-khan-5

કરીના કપૂરનો પુત્ર પિતા સૈફ અલી ખાન સાથે કરશે ટીવી ડેબ્યુ

kareenas-son-taimur-to-make-his-tv-debut-soon-with-daddy-saif-ali-khan-6

કરીના કપૂરનો પુત્ર પિતા સૈફ અલી ખાન સાથે કરશે ટીવી ડેબ્યુ

kareenas-son-taimur-to-make-his-tv-debut-soon-with-daddy-saif-ali-khan-7

The post કરીના કપૂરનો પુત્ર પિતા સૈફ અલી ખાન સાથે કરશે ટીવી ડેબ્યુ appeared first on Vishva Gujarat.


Salman Khan જન્મ દિવસે લોન્ચ કરશે પોતાની ‘એપ’

$
0
0

salman- khan app

સામાન્ય રીતે જેનો જન્મદિવસ હોય તે તેને સરપ્રાઈઝ ગીફ્ટ આપવામાં આવે છે. પરંતુ આ વર્ષે બોલીવુડના દબંગ સ્ટાર Salman khan તેમના જન્મદિને એક સરપ્રાઈઝ લઈને આવી રહ્યા છે. સલમાન ખાન તેમના ૫૧માં જન્મદિન ૨૭ ડીસેમ્બરના રોજ એક એપ લોન્ચ કરશે. સલમાને આ માહિતી ફેંસને ટ્વીટર આપી હતી.

બોલીવુડ સ્ટારે ટ્વીટર પર એક ફોટો શેર કરીને કહ્યું હતું કે ૨૭ ડિસેમ્બરના મારા જન્મ દિવસે માત્ર તમારી માટે એક એપ લોન્ચ કરી રહ્યો છું. જો કે આ એપ સલમાન ખાનની કેવી માહિતી આપશે અને કેટલી માહિતી આપશે તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

આ એકદમ નથી સલમાને બે દિવસ પૂર્વે પણ ટ્વીટર પર માહિતી શેર કરી હતી અને કહ્યું હતું કે હું ફેંસને સરપ્રાઈઝ આપીશ. સલમાને કહ્યું હતું કે થઈ જાઓ તૈયાર આ મોટું સરપ્રાઈઝ છે.

આ પૂર્વે પણ સોનમ કપૂર પોતાની એપ લોન્ચ કરી ચુકી છે. સલમાનના જન્મદિને તેમના પ્રશંસકો માટે આ મોટી ગીફ્ટ હશે. સલમાન ખાન હાલ ટ્યુબલાઈટ ફિલ્મનું શુટીગ કરી રહ્યાં છે.

The post Salman Khan જન્મ દિવસે લોન્ચ કરશે પોતાની ‘ એપ’ appeared first on Vishva Gujarat.

જાણો … Lulia Vantur સલમાન ખાનને શું બર્થ ડે ગીફ્ટ આપશે !

$
0
0

lulia-vantur

બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાન ૨૭ ડિસેમ્બરના રોજ ૫૧ વર્ષના થશે. આ દિવસ સલમાન માટે ખાસ છે. કારણ કે આ દિવસે સલમાન ઘણા બધા લોકો ગીફ્ટ આપશે. પરંતુ સલમાન માટે તો તેની કથિત ગર્લફ્રેન્ડ Lulia Vantur ની ગીફ્ટથી વિશેષ શું હોઈ શકે છે. તો આવો જાણીએ લુલીયા વંતુર સલમાન ખાનને ગીફ્ટ આપશે....

Lulia Vantur સલમાન ખાનને શું બર્થ ડે ગીફ્ટ આપશે

lulia-vantur

એક એવોર્ડ ફંકશન સાથે આવેલા સલમાન અને લુલીયા સાથે આવ્યા હતા, આ દરમ્યાન જયારે લુલીયાને પત્રકારોએ પૂછ્યું હતું કે સલમાન ખાનને જન્મદિને શું ગીફ્ટ આપશો. તો લુલીયાના ચહેરા પર સ્મિત રેલાયું હતું અને શરમાતા જવાબ આપ્યો હતો કે ' હું સલમાનને ૫૧માં બર્થ ડે પર સન્માન અને પ્રેમ આપીશ'

Lulia Vantur સલમાન ખાનને શું બર્થ ડે ગીફ્ટ આપશે

lulia

સલમાન સામન્ય રીતે પોતાના પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં મિત્રોને જન્મદિવસની પાર્ટી આપે છે. સલમાનના મિત્રો દુર દુરથી આ પાર્ટીમાં સામેલ થવા માટે આવે છે. સલમાનની છેલ્લી બર્થ ડે પાર્ટીમાં લુલીયા સામેલ થઈ હતી અને તેને સલમાન માટે ગીત પણ ગાયું હતું.

Lulia Vantur સલમાન ખાનને શું બર્થ ડે ગીફ્ટ આપશે

salman-iulia-new

સલમાન અને લુલીયાની પ્રેમ કહાની છેલ્લા વષોથી ચર્ચામાં છે. જો કે તેમની ચ વચ્ચે બ્રેકઅપના પણ સમાચાર આવ્યા છે. જયારે સલમાન અને લુલીયાને ચંકીની પાર્ટીમાં સાથે આવીને બ્રેકઅપની તમામ અટકળોનો અંત લાવી દીધો હતો.

Lulia Vantur સલમાન ખાનને શું બર્થ ડે ગીફ્ટ આપશે

salman-iulia-wedding

Lulia Vantur સલમાન ખાનને શું બર્થ ડે ગીફ્ટ આપશે

salman-iulia

Lulia Vantur સલમાન ખાનને શું બર્થ ડે ગીફ્ટ આપશે

salman-khan-iulia-vantur

The post જાણો … Lulia Vantur સલમાન ખાનને શું બર્થ ડે ગીફ્ટ આપશે ! appeared first on Vishva Gujarat.

કરોડપતિ બિઝનેશ ફેમિલીની પુત્રી છે Gambhir ની વાઈફ, જીવે છે કંઈક આવી રોયલ લાઈફ!

$
0
0

natasha

કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

natasha1

ભારતના શ્રેષ્ઠ ક્રિકેટર્સમાંથી એક છે ગૌતમ ગંભીર. તે પોતાના નામની જેમ હંમેશા ગંભીર રહે છે. તે પોતાની લવ લાઈફથી એકદમ અલગ અંદાજમાં જ છે. તેનું કારણ છે તેની બ્યુટીફૂલ વાઈફ નતાશા. તો આવો જાણીએ ગંભીરની પર્સનલ લાઈફ વિશે.....

કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

natasha2

ગૌતમ ગંભીરના મેરેજ દિલ્હીની રહેવાસી નતાશા જૈન સાથે થયા છે. બંને લવ મેરેજ કર્યા છે પરંતુ તેને અરેંજ મેરેજ બતાવવામાં આવી રહ્યા છે. ગંભીરના પિતાને ટેક્સટાઈલ બિઝનેશ છે જ્યારે નતાશા પણ કરોડપતિ બિઝનેશ ફેમિલીમાંથી છે.

કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

natasha3

ગૌતમ ગંભીર સોશિયલ સાઈટ્સ પર વધારે એક્ટિવ રહેતો નથી, પરંતુ તેની વાઈફ નતાશા ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. નતાશાએ ઘણા ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે જેમાં તે વધારે સુંદર નજર આવી રહી છે. આગળ જુઓ વધુ ફોટા...

કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

nat-7

કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

nat-9

કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

nat-10

કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

nat-11

કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

nat-12

કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

natasha-5

કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

nats-6

કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

nats-8

કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

natsah-3

 

The post કરોડપતિ બિઝનેશ ફેમિલીની પુત્રી છે Gambhir ની વાઈફ, જીવે છે કંઈક આવી રોયલ લાઈફ! appeared first on Vishva Gujarat.

જુઓ….બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

$
0
0

Bollywood Sherlyn Chopra Actress Unseen Photos

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 1
શર્લિન ચોપડા એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે. શર્લિન ચોપડાનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તેને સ્ટેનલે ગર્લ્સ હાઈ સ્કુલ અને સેન્ટ એન્ન કોલેજ ફોર વુમેન, સિકંદરાબાદમાં અભ્યાસ કર્યો હતો.

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 2
પોતાના હોટ ફોટો અને વીડિયો પર નિવેદન કરવાની શેર્લિન ચોપડા પૂનમ પાંડેની જેવી જ એક્ટ્રેસ છે. ઘણી વખત તેને નુકશાન ઉઠાવવું પડ્યું છે. ચોપડાએ બોલીવુડમાં કેટલીક નાની ભૂમિકાની સાથે પોતાના અભિનયની શરૂઆત કરી હતી. તે ટાઈમ પાસ, રેડ સ્વસ્તિક અને ગેમ જૈસી જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તેને તેલુગુ ફિલ્મોની શરૂઆત ફિલ્મ બાય અરવિંદથી કરી હતી. ચોપડાએ બીગ બોસમાં ભાગ લીધો હતો. તે પ્રથમ ભારતીય મહિલા છે જેને પ્લેબોય મેગેઝિન માટે ન્યુડ પોઝ આપ્યો હતો. તો આજે આપણે જોઈએ શર્લિન ચોપડાના Unseen Photos......

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 3

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 4

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

(

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 6

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 7

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 8

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 9

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 10

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 11

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 12

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 13

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 14

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 15

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 16

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 17

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 18

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 19

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

3Bollywood Actress Sherlyn Chopra Hot Photos 20

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 21

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 22

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 23

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 24

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 25

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 26

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 27

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 28

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 29

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 30

The post જુઓ….બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos appeared first on Vishva Gujarat.

બોલીવુડના દિગ્ગજ અભિનેતા Salman Khan નો આજે જન્મદિવસ

$
0
0

bollywood-actress-salman-khan-birthday

બોલીવુડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાનનો આજે જન્મદિવસ

bollywood-actress-salman-khan-birthday-1
દબંગ કહીએ કે બોડીગાર્ડ! બોલીવુડમાં આમને કહેવાય છે ભાઈજાન. નામ છે સલમાન ખાન. લાખો દિલોની ધડકન પર રાજ કરનારા Salman Khan આજે પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે.

બોલીવુડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાનનો આજે જન્મદિવસ

bollywood-actress-salman-khan-birthday-2

સલમાન ખાને પોતાનું એક્ટિંગ ડેબ્યુ વર્ષ ૧૯૮૮ માં ફિલ્મ ‘બીવી હો તો એસી’ થી કર્યું, પરંતુ સલમાન ખાનને ૧૯૮૯ માં સુરજ બડજાત્યાની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ થી મોટો બ્રેક મળ્યો. આ ફિલ્મથી તે રાતોરાત સ્ટાર બનવાની સાથે પ્રેમ નામથી ઘણાં પોપ્યુલર થયા.

બોલીવુડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાનનો આજે જન્મદિવસ

bollywood-actress-salman-khan-birthday-3

આમ તો કેટલીક લીગલ કોન્ટ્રવર્સીએ સલમાન ખાનને ઘણું દુઃખ પહોંચાડ્યું તેમ છતાએ સલમાન ખાનના ફેંસે ક્યારેય પોતાનો પ્રેમ તેમના તરફ ના ઘટાડ્યો.

બોલીવુડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાનનો આજે જન્મદિવસ

bollywood-actress-salman-khan-birthday-4

આ વચ્ચે સલમાનના કરિયરમાં એક એવો સમય પણ આવ્યો જયારે બોક્સ ઓફીસ પર તેમનો જાદુ ન ચાલ્યો પરંતુ ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ માં સલમાનની એક્ટિંગે એક વખત ફરી દર્શકોના દિલ જીતી લીધા.

બોલીવુડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાનનો આજે જન્મદિવસ

bollywood-actress-salman-khan-birthday-5

આ રીતે ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘તેરે નામ’, ‘નો એન્ટ્રી’ એ સલમાન ખાન બોલીવુડના સ્ટાર બનાવી દીધા જે આજે પણ કાયમ છે. આ સાથે જ એક્ટિંગ જ નહિ પરંતુ સીંગીગના પણ બધાને ચાહક બનાવી દીધા. આ સિવાય તેમણે ટીવી પર પણ ખુબ જ વાહવાહી મેળવી.

બોલીવુડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાનનો આજે જન્મદિવસ

bollywood-actress-salman-khan-birthday-6

દબંગ, બોડીગાર્ડ, કિક અને હાલમાં જ રીલીઝ થયેલી જય હો, બજરંગી ભાઈજાન, પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મોથી સાબિત કરી દીધું કે તે બોલીવુડના સુપરસ્ટાર છે. વેલ, આજે તેમના જન્મદિવસ પર અમે એવી પ્રાર્થના કરશું કે હંમેશા બોલીવુડના વોન્ટેડ જ રહે અને હીટ પર હીટ આપતા રહે. અમારા તરફથી સલમાન ખાનને તેમના જન્મદિવસ પર ખુબ-ખુબ શુભેચ્છા. જુઓ આગળ વધુ ફોટોસ….

બોલીવુડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાનનો આજે જન્મદિવસ

bollywood-actress-salman-khan-birthday-7

બોલીવુડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાનનો આજે જન્મદિવસ

bollywood-actress-salman-khan-birthday-8

બોલીવુડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાનનો આજે જન્મદિવસ

bollywood-actress-salman-khan-birthday-9

બોલીવુડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાનનો આજે જન્મદિવસ

bollywood-actress-salman-khan-birthday-10

બોલીવુડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાનનો આજે જન્મદિવસ

bollywood-actress-salman-khan-birthday-11

The post બોલીવુડના દિગ્ગજ અભિનેતા Salman Khan નો આજે જન્મદિવસ appeared first on Vishva Gujarat.

‘Yeh Hai Mohabbatein’ફેમ ‘શગુન’નાં કેટલાક Unseen Photos!

$
0
0

Yeh Hai Mohabbatein's Anita Hassanandani Aka Shagun's Unseen Photos

Anita Hassanandani

anita 1

ટેલીવિઝનની ફેમસ સીરીયલ 'Yeh Hai Mohabbatein' માં શગુનનો રોલ નિભાવનારી એક્ટ્રેસ અનીતા હસનંદાનીએ હાલમાં જ પતિ રોહિત રેડ્ડી અને મિત્રોની સાથે ન્યુ યર મનાવ્યો હતો. વાસ્તવમાં તેમણે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેયર કર્યા જેનાંથી ખબર પડી કે તેમણે ખુબ એન્જોય કર્યું.

Anita Hassanandani

anita 2

અનીતા હંમેશા ઇન્સ્ટાગ્રામ પર નવા ફોટા શેયર કરી રહ્યા છે. આજે અમે તમારી સામે અનીતાનાં ફોટા લઈને આવ્યા છે. આ ફોટામાં અનીતાનો નવો બોલ્ડ અવતાર સામે આવ્યો છે. ફોટામાં અનીતા ઘણી સ્ટનીંગ અને સેક્સી લાગી રહી છે. આગળ જુઓ વધુ ફોટા..

Anita Hassanandani

anita 3

Anita Hassanandani

anita 4

Anita Hassanandani

anita 5

Anita Hassanandani

anita 6

Anita Hassanandani

anita 7

Anita Hassanandani

anita 8

Anita Hassanandani

anita 9

Anita Hassanandani

anita 10

Anita Hassanandani

anita 11

Anita Hassanandani

anita 12

Anita Hassanandani

anita 13

Anita Hassanandani

anita 14

Anita Hassanandani

anita 15

Anita Hassanandani

anita 16

Anita Hassanandani

anita 17

Anita Hassanandani

anita 18

Anita Hassanandani

anita 19

Anita Hassanandani

anita 21

Anita Hassanandani

anita 22

Anita Hassanandani

anita 23

Anita Hassanandani

anita 24

Anita Hassanandani

anita 25

Anita Hassanandani

anita 28

Anita Hassanandani

anita 29

Anita Hassanandani

anita 30

The post ‘Yeh Hai Mohabbatein’ ફેમ ‘શગુન’ નાં કેટલાક Unseen Photos! appeared first on Vishva Gujarat.

જુઓ.. ટીવી એક્ટ્રેસ Vrinda Dawda નો વેડિંગ આલ્બમ

$
0
0

vrinda

વૃંદા દાવડા

vrinda1

વર્ષ ૨૦૧૬ ટેલિવુડ માટે લકી રહ્યું છે. આ વર્ષે ટેલીવુડના ઘણા સેલિબ્રિટીઝ લગ્નગ્રંથીથી જોડાયા છે. દિવ્યાંકા ત્રિપાઠી, અમન વર્મા, સંભાવના શેઠ, કિશ્વર મર્ચન્ટ પછી હવે ટેલીવુડની આ એક્ટ્રેસ લગ્નગ્રંથીથી જોડાઈ છે.

વૃંદા દાવડા

vrinda2

જી હાં, અમે વાત કરી રહ્યા છીએ સિરીયલ ''દિલ દોસ્તી ડાન્સ' ફેમ વૃંદા દાવડાની. વૃંદાએ ૨૪ ડિસેમ્બરે તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ભાવિન મહેતા સાથે મેરેજ કર્યા હતા.

વૃંદા દાવડા

vrinda3

ભાવિન વ્યવસાયિક રીતે બિઝનેશમેન છે. વૃંદા મરુન અને ગ્રીન કલરના પારંપરિક ડ્રેસમાં નજર આવી હતી. જ્યારે ભાવિન શેરવાણીમાં રોયલ લૂકમાં નજર આવ્યો હતો. વૃંદા અને ભાવિને ગયા વર્ષે 22 નવેમ્બરે સગાઈ કરી હતી. આગળ જુઓ વધુ ફોટા...

વૃંદા દાવડા

vrinda4

વૃંદા દાવડા

vrinda5

વૃંદા દાવડા

vrinda6

વૃંદા દાવડા

vrinda7

વૃંદા દાવડા

vrinda8

વૃંદા દાવડા

vrinda9

વૃંદા દાવડા

vrinda10

વૃંદા દાવડા

vrinda11

વૃંદા દાવડા

vrinda12

વૃંદા દાવડા

vrinda13

વૃંદા દાવડા

vrinda14

વૃંદા દાવડા

vrinda15

વૃંદા દાવડા

vrinda16

The post જુઓ.. ટીવી એક્ટ્રેસ Vrinda Dawda નો વેડિંગ આલ્બમ appeared first on Vishva Gujarat.


Telly Calendar 2017 લોન્ચ ઇવેન્ટમાં જોવા મળ્યો TV સ્ટાર્સનો જલવો

$
0
0

telly

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar1

સોમવારે મુંબઈમાં ટેલી કેલેન્ડરની ૬ઠ્ઠી એડીશન લોન્ચ કરવામાં આવી છે. ઇવેન્ટ દરમિયાન સાથ નિભાના સાથિયા ફેમ ગોપી બહુ ઉર્ફે દેવોલીના ભટ્ટાચાર્યનો ગ્લેમરસ લૂક જોવા મળ્યો છે.

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar2

આ વખતે આ કેલેન્ડર દેવોલિના ભટ્ટાચાર્ય સિવાય સારા ખાન સુકૃતિ કાંડપાલ, કિશ્વર મર્ચન્ટ, આશા નેગી, વૃશિકા મેહતા, તાન્યા શર્મા, મૃણાલ ઠાકુર, વિંધ્યા તિવારી, ટીના દત્તા, શ્રીજીતા ડે, રિદ્ધી ડોગરા અને વિભા આનંદ પર ફીચર કરવામાં આવ્યું છે.

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar3

ટેલી કેલેન્ડર ૨૦૧૭ નું શૂટિંગ મલેશિયાના લંગકાવીમાં થયું છે. સુરભી જ્યોતિ, સુયશ રાય, દિગંગના સૂર્યવંશી, પૂજા ગૌર અને વીજે એન્ડી સહિત અન્ય સેલેબ્સ પણ ટેલી કેલેન્ડર લોન્ચિંગ પર પહોચ્યા હતા.

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar4

વિભા આનંદે તેનો અનુભવ શેર કરતા કહ્યું કે, મલેશિયા બહુ સુંદર દેશ છે. મેં ક્યારેય પણ વિચાર્યું હતું નહિ કે, હું આ કેલેન્ડનો ભાગ બનીશ. આ સપનું સત્ય થયું છે. મલેશિયામાં ઘણી જગ્યા જોવા લાયક છે.

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar5

શૂટિંગ દરમિયાન અમે ત્યાં ખૂબ મસ્તી કરી. મને ત્યાના લોકો બહુ સારા લાગ્યા. અમે અહીં ખૂબ શોપિંગ પણ કરી હતી. આગળ જુઓ વધુ ફોટા...

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar6

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar7

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar8

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar9

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar10

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar11

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar12

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar13

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar14

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar15

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar16

The post Telly Calendar 2017 લોન્ચ ઇવેન્ટમાં જોવા મળ્યો TV સ્ટાર્સનો જલવો appeared first on Vishva Gujarat.

Rannvijay Singh એ તેની પ્રેગ્નન્ટ વાઈફ સાથે કંઇક આ રીતે સેલિબ્રેટ કર્યો ક્રિસમસ

$
0
0

ranvijay

રણવિજય સિંહ

rannvijay1

એમટીવી રોડીઝના હોસ્ટ વીજે રણવિજય સિંહે ગયા વર્ષે પ્રિયંકા વોહરા સાથે મેરેજ કર્યા હતા. ઘણા સમય સુધી રિલેશનશિપમાં રહી ચૂકેલ રણવિજયે ગર્લફેન્ડ પ્રિયંકાની સાથે ૧૦ એપ્રિલ ૨૦૧૪ ના રોજ દુબઈમાં સાથે ફેરા લીધા હતા.

રણવિજય સિંહ

rannvijay2

તમને જણાવી દઈએ કે, રણવિજય સિંહની વાઈફ પ્રેગ્નન્ટ છે અને બહુ જલ્દી તેમના ઘરે નવા મહેમાનની એન્ટ્રી થવાની છે.

રણવિજય સિંહ

rannvijay3

તાજેતરમાં પ્રિયંકાનું બેબી શાવર હતું. તેમણે આ ખાસ અવસરના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. અત્યાર સુધીમાં આ સૌથી શાનદાર બેબી શાવરની પાર્ટી હતી.

રણવિજય સિંહ

rannvijay4

તાજેતરમાં બંને સાથે ક્રિસમસ સેલિબ્રેટ કર્યું હતું અને તેના ફોટા તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.

રણવિજય સિંહ

rannvijay5

ઉલ્લેખનીય છે કે, રણવિજય સિંહના તેમની પત્ની સાથેના કેટલાક ફોટા સામે આવ્યા છે. જેમાં પ્રિયંકાનો બેબી બંપ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

રણવિજય સિંહ

rannvijay7

રણવિજય-પ્રિયંકા એવી ફર્સ્ટ સેલિબ્રિટી માંથી છે જેમના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

રણવિજય સિંહ

rannvijay8

એડવેન્ચર, બાઇકિંગ અને ટ્રાવેલિંગ પ્રત્યેનો પ્રેમ રણવિજયને રોડીઝમાં ખેચી લાવ્યો અને પછી તેની લાઇફ જ બદલાઇ ગઇ. રણવિજયે રોડિઝમાં આવીને બધુ જ કર્યું જે તે ઇચ્છતો હતો.

રણવિજય સિંહ

ranvijay10

રણવિજય કહે છે, ‘અમારી લવ-સ્ટોરીમાં ‘આઇ લવ યુ’નું રટણ નહોતું, પરંતુ જ્યારે પણ મને કોઈ ફ્રેન્ડ પૂછે કે પ્રિયંકા તારી ગર્લફ્રેન્ડ છે? તો હું હા કહેતો અને પ્રિયંકાને કોઈ પૂછે કે રણવિજય તારો બૉયફ્રેન્ડ છે? તો તે હા કહેતી. અમે વગર કહે એકબીજાના પ્રેમમાં પડી ગયાં.’

 

The post Rannvijay Singh એ તેની પ્રેગ્નન્ટ વાઈફ સાથે કંઇક આ રીતે સેલિબ્રેટ કર્યો ક્રિસમસ appeared first on Vishva Gujarat.

જાણો ડિવોર્સ સેટલમેન્ટ માટે કેટલા કરોડ માંગ્યા મલાઈકા અરોડા ખાને?

$
0
0

malaika

તમને બધાને ખબર છે કે, મલાઈકા અરોડા ખાને બાંદ્રા કોર્ટમાં ડિવોર્સની અરજી કરી છે. થોડા દિવસ પહેલા એવું જણાવવામાં આવ્યું હતું કે, આ કેસ પર નિર્ણય ૧૧ મે ના રોજ આવી શકે છે. હવે એવા ન્યૂઝ સામે આવ્યા છે કે, મલાઈકા અરોડા ખાને ડિવોર્સ સેટલમેન્ટ માટે લગભગ ૧૦ થી ૧૫ કરોડની ડિમાન્ડ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મલાઈકા અરોડા કોઈપણ સ્થિતિમાં ૧૦ કરોડથી ઓછી રકમમાં ડિવોર્સ સેટલમેન્ટ કરશે નહિ.

બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોડા ખાન અને એક્ટર-ડિરેકટર અરબાઝ ખાનના તલાકના ન્યૂઝ ઘણા દિવસથી ચર્ચામાં છે. ઘણીવાર એવા ન્યૂઝ સામે આવી ચૂક્યા છે કે બોલિવુડનું આ કપલ અલગ થઇ રહ્યું છે. પરંતુ હવે તે સ્પષ્ટ થઇ ગયું છે કે, અરબાઝ અને મલાઈકા હકીકતમાં એકબીજાથી અલગ થઇ રહ્યા છે.

મલાઈકા અને અરબાઝનું અલગ થવાના ન્યૂઝ આ વર્ષની શરૂઆતમાં આવવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ તેમના બંનેના તલાકના ન્યૂઝ સામે આવ્યા પછી ઘણીવાર અરબાઝ અને મલાઈકા એક સાથે ડિનર કરતા નજર આવ્યા હતા.

થોડા દિવસ પહેલા બંને તેમના પુત્રની બર્થડે પાર્ટીમાં પણ પરિવારની સાથે નજર આવ્યા હતા. મલાઈકા અરોડા ખાન અને અરબાઝ ખાનની વચ્ચે તલાક વિશે એક અન્ય સત્ય સામે આવ્યું છે. આ કપિલનું ૧૮ વર્ષના મેરેજ તૂટવાનું કારણ અરબાઝ ખાનની અસફળ કારકિર્દી બતાવવામાં આવી રહી છે.

મલાઈકા અરોડા ખાન અને અરબાઝ ખાન એક લાંબા સમયથી પોતાના તલાકના ન્યૂઝથી ચર્ચામાં છે. પરંતુ જ્યારે આ બંનેને એકસાથે ઈદની ઉજવણી કરતા જોવામાં આવ્યા તો એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે, કદાચ બંને પોતાના રિલેશનને બીજી તક આપવા માંગે છે.

મલાઈકા પોતાના ફેશન સ્ટેટમેન્ટ અને પર્સનલ લાઈફના કારણે ઘણી ચર્ચામાં રહી છે. તમને જણાવી દઈએ કે, અરબાઝ અને મલાઈકાએ ડીસેમ્બર ૧૯૯૮ માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને પાંચ વર્ષ સુધી ડેટિંગ કરી હતી. મલાઈકા અરબાઝ કરતા ૬ વર્ષ નાની છે.

The post જાણો ડિવોર્સ સેટલમેન્ટ માટે કેટલા કરોડ માંગ્યા મલાઈકા અરોડા ખાને? appeared first on Vishva Gujarat.

પાકિસ્તાનમાં રિલીઝ થશે આમિરની ‘Dangal’

$
0
0

dangal

સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મ 'દંગલ' પાકિસ્તાની સિનેમાઘરોમાં પ્રદર્શિત થઇ શકે છે. પાકિસ્તાની ફિલ્મ વિતરકો વડાપ્રધાન નવાઝ શરીફની સહમતિની રાહ જોતા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, પ્રસારણ અને નેશનલ હેરિટેજ મંત્રાલયે વાણિજ્ય મંત્રાલયની સાથે નવાઝ શરીફને એક સત્તાવાર સમીક્ષા મોકલી પાકિસ્તાનમાં ફિલ્મ રિલીઝ કરવા માટે પરવાનગી માંગી છે. સ્થાનિક વિતરકોએ ભારતીય મીડિયા દ્ધારા ઉઠાવવામાં આવેલ આ ન્યૂઝને ખોટી જણાવતા કહ્યું કે, ફિલ્મ રિલીઝ થવામાં મોડું જરૂર થઇ શકે છે પરંતુ એવું નથી કે ફિલ્મ રિલીઝ થશે જ નહિ.

બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મે નોટબંધીની વચ્ચે બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે ધમાકેદાર કમાણી કરી છે. માર્કેટ એનાલિસ્ટ એવો અંદાજો લગાવી રહ્યા છે કે, ત્રણ દિવસમાં આ ફિલ્મ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી દેશે. બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મે નોટબંધીની વચ્ચે બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે ધમાકેદાર કમાણી કરી છે. માર્કેટ એનાલિસ્ટ એવો અંદાજો લગાવી રહ્યા છે કે, ત્રણ દિવસમાં આ ફિલ્મ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી દેશે.

ફિલ્મ સમીક્ષક અને માર્કેટ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરી જણાવ્યું કે, પ્રથમ દિવસે આ ફિલ્મે ૨૯.૭૮ કરોડની કમાણી કરી છે. શરૂઆતથી જ આ ફિલ્મની તુલના સલમાન ખાનની સુલતાન સાથે કરવામાં આવી રહી છે.

The post પાકિસ્તાનમાં રિલીઝ થશે આમિરની ‘Dangal’ appeared first on Vishva Gujarat.

સોશિયલ મીડિયા પર આપીશ મેરેજની જાણકારી : Salman Khan

$
0
0

salman khan

સલમાન ખાન

Salman Khan3

પોતાના મેરેજ લઈને ચાલી રહેલ અટકળોને ફગાવતા અભિનેતા સલમાન ખાને કહ્યું કે, તે સોશિયલ મીડિયા દ્ધારા પોતાના મેરેજની માહિતી આપશે. એવી ખબર છે કે, સલમાન ખાન ૨૭ ડિસેમ્બરે પોતાના જન્મદિવસ પર પોતાની રોમાનિયન ગર્લફ્રેન્ડ લૂલિયા વંતુર સાથે મેરેજ કરશે.

સલમાન ખાન

salman khan

સલમાને પ્રેસ કોન્ફરસમાં કહ્યું કે, મારે જ્યારે મેરેજ કરવા હશે ત્યારે હું કરી લઈશ, મારે તમને બતાવવાની જરૂર નથી કે હું ક્યારે મેરેજ કરીશ. હું જ્યારે મેરેજ કરીશ, ત્યારે ટ્વીટર પર અને ફેસબુક પર માહિતી આપીશ.

સલમાન ખાન

Salman Khan1

સલમાન ખાન રોમાનિયન ટીવી એન્કર લૂલિયા વંતુર સાથે પોતાના રિલેશનશિપની હકીકત વિષે ભલે ચૂપ હોય પરંતુ તેમના મેરેજની ચર્ચા ઘણી થઈ રહી છે. આ ચર્ચાઓની વચ્ચે પ્રીતિ ઝીંટાના વેડિંગ રીસેપ્શનમાં સલમાનનું લૂલિયા સાથે આવું તે આ ચર્ચાને વધારે ફેલાવી રહી છે.

સલમાન ખાન

Salman Khan2

પ્રીતિ ઝીંટાના વેડિંગ રિસેપ્શનમાં સલમાન અને લૂલિયાના ફોટા જેવા વાયરલ થયા, ત્યારથી સલમાનના નજીકના સંબંધીઓ અને ફેન્સ એ તેમને શુભેચ્છાના મેસેજ મોકલવાનું શરુ કરી દીધું. સલમાન ખાનનું ઘર ફૂલના ગુલદસ્તા અને ગિફ્ટથી ભરાઈ ગયું. આ બધું જોઈ બજરંગી ભાઈજાન પરેશાન છે.

સલમાન ખાન

Salman Khan4

પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન ખાન પોતાની માતા સલમાના કહ્યા પછી લૂલિયા સાથે મેરેજ કરવા માટે તૈયાર થઈ ગયા છે અને બંનેના મેરેજની તારીખ પણ નક્કી થઈ ગઈ છે.

સલમાન ખાન

Salman Khan5

પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન અને લૂલિયા ૨૭ ડિસેમ્બર ૨૦૧૬ ના રોજ મેરેજ કરશે. તમને જણાવી દઈએ કે, ૨૭ ડિસેમ્બરે સલમાન ખાનનો બર્થડે છે અને પોતાની આ બર્થડે પર સલમાન ૫૧ વર્ષના થઈ જશે.

સલમાન ખાન

Salman Khan

જો કે, સલમાન ખાન અને તેમના પરિવાર તરફથી આ વાતની પુષ્ટિ થઈ નથી પરંતુ બંનેના મેરેજની તારીખની માહિતી ચર્ચામાં છે. સલમાનના ફેન્સ આ વાતથી ખુશ છે કે, બંને હવે પોતાના ૬ વર્ષના રિલેશનશિપને જાહેર કરી રહ્યા છે. બંને હવે સાથે દેખાય છે.

સલમાન ખાન

Salman Khan7

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનનું નામ અવારનવાર કોઈને કોઈ સેલેબ્રીટી સાથે જોડાયુ  છે. સંગીતા બિજલાની, એશ્વર્યા રાય અને કેટરીના કૈફ એવા નામ છે જેમની સાથે સલમાન ખાનનાં રોમાન્સની વાતો બહાર આવેલી છે. આ વખતે સલમાનનું નામ જોડાયું છે લૂલિયા વંતુર સાથે.

સલમાન ખાન

Salman Khan8

સલમાનનું બેચલર હોવું તેમની પર્સનાલીટીનો એક ખાસ હિસ્સો છે. પરંતુ હવે આ બધી અટકળોમાં એવું સાંભળવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાનની આ વિદેશી ગર્લફ્રેન્ડ ટૂંક સમય માં જ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની બધાથી પાવરફુલ મહિલા બનવા જઈ રહી છે.

સલમાન ખાન

Salman Khan9

મુંબઈ એરપોર્ટ પર લૂલિયા ખાન પરિવાર સાથે નજર આવી હતી. તે દરમિયાન તે સલમાન ખાનની માતા સલમાને મદદ કરતી નજર આવી. લૂલિયા ઘણીવાર મીડિયાના કેમેરાથી બચી સલમાન ખાનના ઘરે જઈ ચૂકી છે.

સલમાન ખાન

Salman Khan10

સલમાન ખાનના ૫૦માં જન્મદિવસની પાર્ટીમાં પણ લૂલિયા નજર આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, લૂલિયા સલમાન ખાનની ફેમિલી સાથે હળીમળી ગઈ છે.

The post સોશિયલ મીડિયા પર આપીશ મેરેજની જાણકારી : Salman Khan appeared first on Vishva Gujarat.

જુઓ…બ્રુના અબદુલ્લાના Hottest ફોટોસ

$
0
0

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 1

Bruna Abdullah બ્રાઝીલીયન મોડેલ છે. બ્રુના અબદુલ્લાએ ફિલ્મ I Hate Luv Storys અને ગ્રાન્ડ મસ્તી જેવી ફિલ્મમાં કામ કરેલું છે. તેને ૨૦૧૨માં તમિલ ફિલ્મ બિલ્લાથી અભિનયની શરૂઆત કરી હતી. જુઓ આગળ વધુ ફોટોસ....

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 2

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 3

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 04

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 4

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 5

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 6

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 7

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 8

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 9

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 10

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 11

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 12

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 13

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 14

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 16

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 17

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 18

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 19

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 20

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 21

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 22

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 23

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 24

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 25

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 26

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 27

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 28

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 29

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 30

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 31

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 32

The post જુઓ…બ્રુના અબદુલ્લાના Hottest ફોટોસ appeared first on Vishva Gujarat.

Photos : ‘કોમેડી નાઈટ્સ’ફેમ Sumona Chakravarti રીયલ લાઈફમાં છે ઘણી જ ગોર્જીયસ !

$
0
0

Unseen Pictures of Sumona Chakravarti !

Sumona Chakravarti

sumona 2

કોમેડી ટોક શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' આજ કાલ ટી.વી પર લોકપ્રિયતાની ઊંચાઈ પર છે. સાથે જ મોટા હોઠનાં કારણે બિટ્ટુ શર્મા ઉર્ફે કપિલની ઓન સ્ક્રીન વાઈફ સુમોના ચર્ચાનો વિષય બનેલી છે. Sumona Chakravarti એ પોતાના અભિનયની શરૂઆત ૧૯૯૯ માં બનેલી ફિલ્મ 'મન' થી કરી હતી. સુમોના ૨૦૧૧ માં 'બડે અચ્છે લગતે હે' માં નતાશાનાં પાત્રનાં રૂપમાં જોવા મળી હતી. આજે એટલે કે ૨૪ જૂન ૧૯૮૬ (૨૯) એ થયો હતો.

Sumona Chakravarti

sumona 1

શો માં હંમેશા સાડીમાં પોતાના સુંદરતાનાં દીવાના બનાવી ચુકેલી સુમોના ચક્રવર્તી રીયલ લાઈફમાં ઘણી સ્ટાઈલીશ છે.  સુમોનાની કપિલ સાથેની તૂં-તૂં -મેં-મેં બધાને ખુબ જ હસાવે છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, સુમોના ચક્રવર્તી બોલીવુડના મીસ્ટર પરફેક્શન એટલે કે આમીર ખાનની સાથે કામ કરી ચુકી છે. તેઓએ વર્ષ ૧૯૯૯ માં આમીર, અનીલ કપૂર અને મનીષા કોઈરાલા સ્ટારર 'મન' માં ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કામ કર્યું છે. તે સમયે તેમની ઉંમર માત્ર ૧૨ વર્ષ હતી અને ૬ ધોરણમાં તે ભણતી હતી. આગળ જુઓ વધુ ફોટા..

Sumona Chakravarti

sumona 3

Sumona Chakravarti

sumona 4

Sumona Chakravarti

sumona 5

Sumona Chakravarti

sumona 6

Sumona Chakravarti

sumona 7

Sumona Chakravarti

sumona 8

Sumona Chakravarti

sumona 9

Sumona Chakravarti

sumona 10

Sumona Chakravarti

sumona 11

Sumona Chakravarti

sumona 12

Sumona Chakravarti

sumona 13

Sumona Chakravarti

sumona 14

Sumona Chakravarti

sumona 15

Sumona Chakravarti

sumona 16

Sumona Chakravarti

sumona 17

Sumona Chakravarti

sumona 18

Sumona Chakravarti

sumona 19

Sumona Chakravarti

sumona 20

 

The post Photos : ‘કોમેડી નાઈટ્સ’ ફેમ Sumona Chakravarti રીયલ લાઈફમાં છે ઘણી જ ગોર્જીયસ ! appeared first on Vishva Gujarat.


જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

$
0
0

salman-khan-says-something-special-for-his-fan-on-birthday

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

salman-khan-says-something-special-for-his-fan-on-birthday-1

સલમાન ખાન આજે ૫૧ વર્ષના થઈ ગયા અને આ તક પર તેમણે જણાવ્યું છે કે, આવનાર વર્ષમાં પોતાના અને પોતાના ચાહકો માટે વધારે સારૂ કરવા ઈચ્છે છે. આગળ જાણો સલમાન ખાને પોતાના જન્મદિવસ પર શું શું જણાવ્યું?

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

salman-khan-says-something-special-for-his-fan-on-birthday-2

સુલતાન ફિલ્મ અભિનેતાએ પોતાના કુંટુંબ અને મિત્રોની સાથે પનવેલના પોતાના ફાર્મહાઉસમાં પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

M

તેમણે પોતાના ફાર્મહાઉસની બાહર પત્રકારોને જણાવ્યું હતું કે, “હું આશા કરું છુ કે મારૂ આગામી વર્ષ આ વર્ષથી વધારે સારૂ રહે. હું આગામી વર્ષને શાનદાર બનાવવા માટે પોતાની તરફથી દરેક પ્રયત્ન કરીશ.”

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

M

ઘણા વિવાદોથી ઘેરાયેલા રહેલા અભિનેતાએ પોતાના ચાહકો માટે નવા વર્ષમાં સમસ્યાઓથી દુર રહેવાની કામના કરી છે.

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

M

તેમણે જણાવ્યું હતું કે, “હું મારા ફેન્સને ખુશ રહે તેની શુભકામનાઓ આપું છુ કેમકે એક વાર સમસ્યા આવથી તેમાં ફસાવતા જાવા શો.”

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

M

સલમાન ખાને જન્મદિવસની પાર્ટીમાં કાળા રંગની શર્ટ અને ગ્રે રંગની પેટ પહેરી હતી. તેમણે ‘Being Human’ લખેલી કેક કાપી હતી. કેક કાપવાના સમયે તેમની બહેન અર્પિતાનું પુત્ર આહીલ તેમની બાજુમાં હતા.

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

salman-khan-says-something-special-for-his-fan-on-birthday-7

અભિનેતાના જન્મદિવસની પાર્ટીમાં કબીર ખાન, સાજિદ નડિયાદવાલા, સુશાંત સિંહ રાજપૂત, પ્રીતિ ઝીન્ટા, ઇશા ગુપ્તા,, બિપાશા બસુ, કરણ સિંહ ગ્રોવર, બિના કાક, કૃષ્ણા અભિષેક, ઝરીન ખાન, ડીનો મોરિયા, હિમેશ રેશમિયા, રણદીપ હુડ્ડા, નીલ નીતિન મુકેશ, રેમો ડિસુઝા, શ્વેતા રોહીરા, નિકેતન મધોક, જાયદ ખાદ, અમીષા પટેલ અને પુલકિત સમ્રાટ જેવી ફિલ્મ જગતની હસ્તીઓ હાજર રહી હતી. તેની સાથે જ સલમાન ખાનની ગર્લફ્રેન્ડ લુલિયા પણ હાજર રહી હતી.

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

આગળ તસ્વીરોમાં જોઓ સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં કોણ-કોણ સ્ટાર રહ્યા સામેલ...આ તસ્વીરમાં બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર જોવા મળી રહ્યા છે.

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

સલમાન ખાનની એક્સ-ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીએ પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી.

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

salman-khan-says-something-special-for-his-fan-on-birthday-11

પ્રીતિ ઝીંટા

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

M

સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્મા

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

કૃષ્ણા અભિષેક

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

મુગ્ધા ગોડસે, રાહુલ દેવ

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

નીલ નીતિન મુકેશ

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

ઇશા ગુપ્તા

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

સુશાંત સિંહ રાજપૂત

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

સુરજ પંચોલી

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

રીમો ડિસુઝા

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

સલમાન ખાનની બહેન અલવીરા

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

સોહેલ ખાન

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

હિમેશ રેશમિયા

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

અરમાન મલિક

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

વત્સલ સેઠ

જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન

લવ સિન્હા

The post જન્મદિવસ પર સલમાન ખાને પોતાના ફેન્સ માટે આપ્યું ખાસ નિવેદન appeared first on Vishva Gujarat.

Inside Photos : સલમાનની બર્થડે પાર્ટીમાં થઇ ખૂબ ધમાલ

$
0
0

salman

સલમાન ખાન

salman1

ગઈકાલે સુપરસ્ટાર સલમાન ખાનનો હેપ્પી બર્થડે હતો. આ અવસર પર તેમના ફાર્મ હાઉસ પર એક શાનદાર પાર્ટી ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી જેમાં બોલિવુડ અને ટેલીવિઝનના ઘણા સ્ટાર્સ સામેલ થયા હતા.

સલમાન ખાન

salman2

કાલે તમે આ પાર્ટીના ફોટા તો જોયા હશે પરંતુ આજે અમે તમને બતાવીશું આ પાર્ટીના ઇનસાઈડ ફોટોઝ જે સેલિબ્રિટીઝે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કર્યા છે.

સલમાન ખાન

salman3

સલમાન ખાને તેનો બર્થડે પનવેલના ફાર્મહાઉસમાં સેલિબ્રેટ કર્યો હતો. સલમાન ખાન ૫૧ વર્ષના થઈ ગયા છે. ફાર્મહાઉસને સુંદર લાઈટ સાથે શણગારવામાં આવ્યું હતું. આ અવસર પર તેમના ખાસ મિત્ર હાજર રહ્યા અને સલમાન ખાને કેક કાપી હતી.

સલમાન ખાન

salman4

સલમાન ખાન તેમની બર્થડે પાર્ટીમાં બ્લેક શર્ટ અને ટ્રાઉઝરમાં હતા. આ તસ્વીર પણ સોશિયલ મીડિયા જોવા મળી છે. આ તસ્વીરમાં સલમાન ખાનની ગર્લફ્રેન્ડ લુલીયા પણ દેખાઈ રહી છે. સલમાન ખાને તેના ભત્રીજા આહીલ સાથે કેક કાપી હતી. આ તસ્વીર સલમાન ખાને ફેસબુક પર પોસ્ટ કરી છે.

સલમાન ખાન

salman5

આ બર્થ ડે પાર્ટીમાં કબીર ખાન અને ટીવી અભિનેત્રી મોની રોય સહીત ઘણા મોટા સ્ટાર સામેલ થયા હતા. સલમાન ખાનની એક્સ-ગર્લફ્રેન્ડ બિજલાણીએ પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી. અલવિરા ખાન, સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન, સોહેલ ખાન, સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્મા આ પાર્ટીમાં સામેલ થયા હતા.

સલમાન ખાન

salman6

આમ તો કેટલીક લીગલ કોન્ટ્રવર્સીએ સલમાન ખાનને ઘણું દુઃખ પહોંચાડ્યું તેમ છતાએ સલમાન ખાનના ફેંસે ક્યારેય પોતાનો પ્રેમ તેમના તરફ ના ઘટાડ્યો.

સલમાન ખાન

salman7

દબંગ, બોડીગાર્ડ, કિક, જય હો, બજરંગી ભાઈજાન, પ્રેમ રતન ધન પાયો અને સુલતાન જેવી ફિલ્મોથી સાબિત કરી દીધું હતું તે બોલીવુડના સુપરસ્ટાર છે. આગળ જુઓ વધુ ફોટા....

સલમાન ખાન

salman8

સલમાન ખાન

salman9

સલમાન ખાન

salman10

સલમાન ખાન

salman11

સલમાન ખાન

salman12

સલમાન ખાન

salman13

સલમાન ખાન

salman14

સલમાન ખાન

salman15

સલમાન ખાન

salman16

સલમાન ખાન

salman17

સલમાન ખાન

salman18

સલમાન ખાન

salman19

સલમાન ખાન

salman20

The post Inside Photos : સલમાનની બર્થડે પાર્ટીમાં થઇ ખૂબ ધમાલ appeared first on Vishva Gujarat.

આ એક્ટ્રેસની સાથે Hrithik Roshan એ કરાવ્યું હોટ ફોટોશૂટ

$
0
0

liza

હૃતિક રોશન અને લીઝા હેડન

hrithik1

હૃતિક રોશન અને લીઝા હેડન પોતાની હોટ કેમેસ્ટ્રીથી બધાને ચોંકાવતા નજર આવી રહ્યા છે. તાજેતરમાં બંને વોગ મેગેઝીનના જાન્યુઆરી ૨૦૧૭ એડિશન માટે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં હૃતિક અને લીઝા ઘણા હોટ એન્ડ સ્ટનિંગ લાગી રહ્યા છે. ફોટોઝમાં હૃતિક શર્ટ લેસ છે તો બીજી તરફ, લીઝા બ્લેક કલરના ડ્રેસમાં નજર આવી રહી છે. ફોટોશૂટમાં હૃતિક અને લીઝાએ આ એડિશનમાં હેલ્થ અને ફિટનેસ મંત્ર પણ શેર કર્યો છે. આગળ જુઓ ફોટોશૂટના કેટલાક ખાસ ફોટા...

હૃતિક રોશન અને લીઝા હેડન

hrithik2

હૃતિક રોશન અને લીઝા હેડન

hrithik3

હૃતિક રોશન અને લીઝા હેડન

hrithik4

હૃતિક રોશન અને લીઝા હેડન

hrithik5

હૃતિક રોશન અને લીઝા હેડન

hrithik6

હૃતિક રોશન અને લીઝા હેડન

hrithik7

The post આ એક્ટ્રેસની સાથે Hrithik Roshan એ કરાવ્યું હોટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

ફર્સ્ટ ટાઈમ ફેમિલી ફોટામાં GFની સાથે જોવા મળ્યા Varun Dhawan

$
0
0

varun

ફર્સ્ટ ટાઈમ ફેમિલી ફોટામાં GFની સાથે જોવા મળ્યા વરુણ ધવન

varun-dhawan1

બોલિવુડ એક્ટર વરુણ ધવનનો ભાઈ અને ડિરેક્ટર રોહિત ધવનનો સોમવારે બર્થડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. મુંબઈની એક રેસ્ટોરન્ટમાં ધવન પરિવાર દ્ધારા આપવામાં આવેલ આ પાર્ટીમાં રણબીર કપૂર પણ સામેલ થયા હતા.

ફર્સ્ટ ટાઈમ ફેમિલી ફોટામાં GFની સાથે જોવા મળ્યા વરુણ ધવન

varun-dhawan2

અહીં, ડિરેક્ટર ડેવિડ ધવનની પત્ની કરુણા, રોહિત ધવનની પત્ની જાહન્વી અને વરુણ ધવનની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ પણ સાથે જોવા મળી હતી.

ફર્સ્ટ ટાઈમ ફેમિલી ફોટામાં GFની સાથે જોવા મળ્યા વરુણ ધવન

varun-dhawan3

પાર્ટીના કેટલાક ઇનસાઈટ ફોટોઝ સામે આવ્યા છે જેમાં ધવન ફેમિલીના ફોટોઝમાં વરુણ અને નતાશાની ક્લોઝ બોન્ડિંગ સ્પષ્ટ નજર આવી રહી છે.

ફર્સ્ટ ટાઈમ ફેમિલી ફોટામાં GFની સાથે જોવા મળ્યા વરુણ ધવન

varun-dhawan4

તમને જણાવી દઈએ કે, ઘણા વર્ષોથી વરુણ પોતાની ચાઈલ્ડહુડ ફ્રેન્ડ નતાશા દલાલને ડેટ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા અનિલ કપૂરની ૬૦ મી બર્થડે પાર્ટી લંડનમાં રાખવામાં આવી હતી.

ફર્સ્ટ ટાઈમ ફેમિલી ફોટામાં GFની સાથે જોવા મળ્યા વરુણ ધવન

varun-dhawan5

૨૩ ડિસેમ્બરે અનિલની પાર્ટીમાં નજર આવેલ આ કપલ સાંજે ફેમિલી ડિનર એન્જોય કરતા જોવા મળ્યા હતા. આગળ જુઓ વધુ ફોટા....

ફર્સ્ટ ટાઈમ ફેમિલી ફોટામાં GFની સાથે જોવા મળ્યા વરુણ ધવન

varun-dhawan6

ફર્સ્ટ ટાઈમ ફેમિલી ફોટામાં GFની સાથે જોવા મળ્યા વરુણ ધવન

varun-dhawan7

The post ફર્સ્ટ ટાઈમ ફેમિલી ફોટામાં GFની સાથે જોવા મળ્યા Varun Dhawan appeared first on Vishva Gujarat.

ફેશનની બાબતમાં પણ ધાકડ છે ગીતા અને બબીતા ફોગાટ!

$
0
0

geeta

દંગલ ગર્લ

geeta1

જે પ્રકારે 'દંગલ' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, તે પ્રમાણે ગીતા અને બબીતા રિયલ લાઈફમાં પણ ધમાલ મચાવી રહી છે. બંને હરિયાણા માટે નથી પરંતુ દેશ માટે મિસાલ છે. જો કે, રેસલર બહેનો ગીતા અને બબિતાએ એક ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેમની ફેશન ધાકડ છે.

દંગલ ગર્લ

geeta2

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'દંગલ' હરિયાણાના ફેમસ પહેલવાન મહાવીર ફોગાટ અને તેમની રેસલર પુત્રીઓ ગીતા ફોગાટ અને બબીતા ફોગાટના જીવન પર આધારિત છે. જેમણે ઘણા વિરોધ છતાં પોતાની બંને પુત્રીઓને રેસલિંગના ક્ષેત્રમાં ઉતારી.

દંગલ ગર્લ

geeta3

ફિલ્મમાં આમિર ખાન પહેલવાનની અલગ-અલગ ઉંમરમાં ભૂમિકા ભજવતા દેખાશે. તેના માટે આમિરે ખૂબ મહેનત કરી છે. આમિરનું માનવું છે કે, દંગલ ફિલ્મ રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ઓતપ્રોત છે. તેની સાથે તે ભારતની પુત્રીઓની વાત કરે છે જેની સ્થિતિ ચિંતાજનક છે. આ એવી યુવતીઓની સ્ટોરી છે જેણે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યું હતું.

દંગલ ગર્લ

geeta4

મુંબઈમાં ૨૦ ડિસેમ્બરે બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મ 'દંગલ' ની સ્પેશિયલ સ્ક્રીનીંગ રાખવામાં આવી હતી. આમિર ખાન તેમની ફિલ્મની સ્ક્રીનિંગમાં પત્ની કિરણ રાવ સાથે પહોચ્યા હતા. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પત્ની અંજલિ અને પુત્રી સારા તેંડુલકરની સ્ક્રીનિંગમાં સાથે પહોચ્યા હતા. આગળ જુઓ વધુ ફોટા..

દંગલ ગર્લ

geeta5

દંગલ ગર્લ

geeta6

દંગલ ગર્લ

geeta7

દંગલ ગર્લ

geeta8

દંગલ ગર્લ

geeta9

દંગલ ગર્લ

geeta10

The post ફેશનની બાબતમાં પણ ધાકડ છે ગીતા અને બબીતા ફોગાટ! appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images