Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

2016 માં મેગેઝીનના કવર પર છવાઈ આ બોલિવુડ એક્ટ્રેસ

$
0
0

bollywood

લીઝા હેડન

lisa

આ વર્ષે બોલિવુડની હસીનાઓ મેગેઝીનના કવર પેજ પર છવાઈ રહી. પોતાના ખાસ અંદાજથી મેગેઝીનના કવરપેજની શાન વધારતી આ અભિનેત્રીઓના ફોટા જોઈ તમે પણ તેમના દિવાના થઇ જશો. આજે અમે તમને બતાવીશું મેગેઝીનના કવરપેજની ખાસ ઝલક. હૃતિક રોશન અને લીઝા હેડનનો આ ફોટોશૂટ વર્ષના સૌથી વધારે ચર્ચિત કવરપેજમાંથી એક છે. બંને 'વોગ' ના કવર માટે ફોટોશૂટ કરાવ્યું છે.

કરીના કપૂર

kareena

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને હારપર્સ બજારના કવર માટે ફોટોશૂટ કરાવ્યું છે.

કેટરીના કેફ

katrina

બોલિવુડની ફેવરેટ એક્ટ્રેસમાંથી એક કેટરીના કેફ પણ હારપર્સ બજારના કવર માટે ફોટોશૂટ કરાવી ચૂકી છે.

અનુષ્કા શર્મા

anushka

બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ‘GQ’ મેગેઝીન માટે કવર ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે વધારે સુંદર નજર આવી રહી છે.

આલિયા ભટ્ટ

aaliya

એક્ટ્રેસ આલિયા ભટ્ટ 'ફિલ્મફેર' ના કવરપેજ પર પોતાની સાદગી વિખેરતી નજર આવી રહી છે.

ઐશ્વર્યા રાય બચ્ચન

aishwarya

હારપર્સ બજાર માટે બોલિવુડની બ્યુટીફૂલ એક્ટ્રેસ અને ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' થી ફરીથી ચર્ચાઓમાં આવેલ ઐશ્વર્યા રાય બચ્ચને ફોટોશૂટ કરાવ્યું છે.

દીપિકા પાદુકોણ

dipika

બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પણ 'વોગ' મેગેઝીન માટે એક શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે.

સોનાક્ષી સિન્હા

sonakshi

સોનાક્ષી સિન્હાએ 'કોસ્મોપોલીટન' માટે આ વર્ષે કરાવ્યું હતું હોટ કવર ફોટોશૂટ.

નેહા શર્મા

neha-shrma

નેહા શર્માએ પણ 'ફેમિના વેડિંગ ટાઈમ્સ' માટે કરાવ્યું કવર ફોટોશૂટ.

 

 

The post 2016 માં મેગેઝીનના કવર પર છવાઈ આ બોલિવુડ એક્ટ્રેસ appeared first on Vishva Gujarat.


Telly Calendar 2017 લોન્ચ ઇવેન્ટમાં જોવા મળ્યો TV સ્ટાર્સનો જલવો

$
0
0

telly

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar1

સોમવારે મુંબઈમાં ટેલી કેલેન્ડરની ૬ઠ્ઠી એડીશન લોન્ચ કરવામાં આવી છે. ઇવેન્ટ દરમિયાન સાથ નિભાના સાથિયા ફેમ ગોપી બહુ ઉર્ફે દેવોલીના ભટ્ટાચાર્યનો ગ્લેમરસ લૂક જોવા મળ્યો છે.

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar2

આ વખતે આ કેલેન્ડર દેવોલિના ભટ્ટાચાર્ય સિવાય સારા ખાન સુકૃતિ કાંડપાલ, કિશ્વર મર્ચન્ટ, આશા નેગી, વૃશિકા મેહતા, તાન્યા શર્મા, મૃણાલ ઠાકુર, વિંધ્યા તિવારી, ટીના દત્તા, શ્રીજીતા ડે, રિદ્ધી ડોગરા અને વિભા આનંદ પર ફીચર કરવામાં આવ્યું છે.

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar3

ટેલી કેલેન્ડર ૨૦૧૭ નું શૂટિંગ મલેશિયાના લંગકાવીમાં થયું છે. સુરભી જ્યોતિ, સુયશ રાય, દિગંગના સૂર્યવંશી, પૂજા ગૌર અને વીજે એન્ડી સહિત અન્ય સેલેબ્સ પણ ટેલી કેલેન્ડર લોન્ચિંગ પર પહોચ્યા હતા.

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar4

વિભા આનંદે તેનો અનુભવ શેર કરતા કહ્યું કે, મલેશિયા બહુ સુંદર દેશ છે. મેં ક્યારેય પણ વિચાર્યું હતું નહિ કે, હું આ કેલેન્ડનો ભાગ બનીશ. આ સપનું સત્ય થયું છે. મલેશિયામાં ઘણી જગ્યા જોવા લાયક છે.

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar5

શૂટિંગ દરમિયાન અમે ત્યાં ખૂબ મસ્તી કરી. મને ત્યાના લોકો બહુ સારા લાગ્યા. અમે અહીં ખૂબ શોપિંગ પણ કરી હતી. આગળ જુઓ વધુ ફોટા...

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar6

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar7

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar8

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar9

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar10

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar11

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar12

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar13

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar14

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar15

ટેલી કેલેન્ડર ૨૦૧૭

telly-calendar16

The post Telly Calendar 2017 લોન્ચ ઇવેન્ટમાં જોવા મળ્યો TV સ્ટાર્સનો જલવો appeared first on Vishva Gujarat.

PHOTOS : દીપિકા પાદુકોણ Shocking Controversies

$
0
0

Shocking Controversies Deepika Padukone Photos

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 1

બોલીવુડમાં ગમે ત્યારે કંઈપણ બની શકે છે. કેમ કે જેમ જ દીપિકા પાદુકોણની બાબત છે. હિરોઈનો પોતાને ચર્ચામાં આવા માટે એવું પહેરી છે જે શોકિંગ બની જાય છે. દીપિકા પાદુકોણ પણ આનો શિકાર બની ચુકી છે. તો આવો આપણે એવી જ જોઈએ દીપિકા પાદુકોણની શોકિંગ ફોટોસ......

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 2

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 3

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 4

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 5

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 6

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 7

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 8

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 9

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 10

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 11

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 15

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 17

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 18

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 19

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 20

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 21

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 22

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 23

 

The post PHOTOS : દીપિકા પાદુકોણ Shocking Controversies appeared first on Vishva Gujarat.

આજે છે બોલીવુડ અભિનેત્રી Sonali Bendre નો જન્મદિવસ !

$
0
0

bollywood-actress-sonali-bendre-birthday

બોલીવુડ અભિનેત્રી Sonali Bendre

bollywood-actress-sonali-bendre-birthday-5

Sonali Bendre આજે તેમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. તેમનો જન્મ ૦૧ જાન્યુઆરી ૧૯૭૫ એ મુંબઈમાં થયો હતો. તેમણે પોતાના કરિયરની શરૂઆત મોડેલીંગથી કરી હતી. સોનાલીએ એક્ટ્રેસ તરીકે વર્ષ ૧૯૯૪ માં રીલીઝ થયેલી ફિલ્મ 'આગ' થી ડેબ્યુ કર્યું હતું.

બોલીવુડ અભિનેત્રી Sonali Bendre

bollywood-actress-sonali-bendre-birthday-1

ફિલ્મ ખરાબ રીતે ખરાબ રીતે ફ્લોપ થઈ હતી પરંતુ, તેમને બેસ્ટ ન્યુકમરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. જો કે, સોનાલીનું ફિલ્મી કરિયર કંઈ ખાસ નથી રહ્યું પરંતુ તેમણે ઘણી મેગાબજેટ અને મલ્ટીસ્ટારર ફિલ્મોમાં કામ કર્યું છે. ટોપ સ્ટાર્સની સાથે ફિલ્મો પણ કરી.

બોલીવુડ અભિનેત્રી Sonali Bendre

bollywood-actress-sonali-bendre-birthday-2

સોનાલી ભલે ફિલ્મોમાં કોઈ ખાસ મુકામ ના મેળવી શકી હોય, પરંતુ તેમણે લગભગ બધા મોટા સ્ટારની સાથે કામ કર્યું. આમ શાહરૂખ ખાન(ઈંગ્લીશ બાબુ દેશી મેમ), સલમાન ખાન(હમ સાથ સાથ હૈ), આમીર ખાન(સરફરોશ), અમિતાભ બચ્ચન(મેજર સાબ), અજય દેવગન(દિલજલે, ઝખ્મ) અને અક્ષય કુમાર(તરાઝું) ના નામ શામેલ છે.

બોલીવુડ અભિનેત્રી Sonali Bendre

bollywood-actress-sonali-bendre-birthday-3

સોનાલીએ વર્ષ ૨૦૦૨ માં ફિલ્મ પ્રોડ્યુસર ગોલ્ડી બહલ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૦૫ માં તેમણે એક પુત્ર રણવીરને જન્મ આપ્યો. સોનાલીએ પોતાના ૧૧ વર્ષના કરિયરમાં લગભગ ૩૦ ફિલ્મોમાં કામ કર્યું. આ સિવાય તેમણે તમિલ, તેલુગુ, કન્નડ અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું.

બોલીવુડ અભિનેત્રી Sonali Bendre

bollywood-actress-sonali-bendre-birthday-4

વર્ષ ૨૦૦૩ માં રીલીઝ થયેલી ફિલ્મ 'કલ હો ન હો' બાદ તેમણે બોલીવુડમાંથી બ્રેક લઇ લીધો. દસ વર્ષ બાદ ૨૦૧૩ માં રીલીઝ થયેલી ફિલ્મ 'વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ દુબારા' થી સોનાલીએ ફિલ્મોમાં કમબેક કર્યું.

બોલીવુડ અભિનેત્રી Sonali Bendre

bollywood-actress-sonali-bendre-birthday-6

ફિલ્મી કમબેક બાદ સોનાલીએ નાના પરદા તરફ પ્રયાણ કર્યું અને રીયાલીટી શો 'ઇન્ડીયાઝ બેસ્ટ ડ્રામેબાઝ' ની જજ બની. તે 'અજીબ દાસ્તાં હૈ યે' નામની ટીવી સીરીયલમાં પણ કામ કરી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા...

બોલીવુડ અભિનેત્રી Sonali Bendre

bollywood-actress-sonali-bendre-birthday-7

The post આજે છે બોલીવુડ અભિનેત્રી Sonali Bendre નો જન્મદિવસ ! appeared first on Vishva Gujarat.

જુઓ..સીરીયલ ‘Taarak Mehta Ka Oolta Chashmah’ના કલાકારોના રીયલ ફેમેલી સાથે Unseen Photos

$
0
0

Rare And Unseen Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' એક કોમેડી શો છે, જે ગોકુલધામ સોસાયટી અને ફ્લેટના મેમ્બર્સની આસપાસ ફરે છે. ગોકુલધામ સોસાયટી મુંબઈની પાઉડર ગલીમાં આવેલી છે. આ સોસાયટીના લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને દરેક સુખ-દુખમાં એકબીજાની પડખે ઉભા રહે છે. મોટાભાગે આ વાર્તા જેઠાલાલ ગડા અને દયાભાભીની આસપાસ ફરે છે. તેમની વચ્ચે જે પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે તેનાથી જે રમુજ ઉત્પન્ન થાય છે તે લોકોને પેટ પકડીને હસવા પર મજબુર કરી દે છે. આ તો થઇ રીલ ફેમેલીની વાત પણ શું તમે આ સીરીયલના કલાકારોના રીયલ લાઈફ ફેમેલી મેમ્બર્સને જોયા છે. ના ? તો, આજે અમે તમારા માટે કેટલાક એવા ફોટા લાવ્યા છીએ જે તમારી ઓળખાણ તેમના રીયલ ફેમેલી મેમ્બર સાથે કરાવશે.

Taarak Mehta Ka Oolta Chashmah એક કોમેડી શો છે જે છેલ્લા ૮ વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. આ સિરીયલને નીલા ટેલી ફિલ્મસ પ્રાઈવેટ લિમીટેડે પ્રોડ્યુસ કરી છે. આ સીરીયલ આજથી ૮ વર્ષ પહેલા ૨૮ જુલાઈ ૨૦૦૮ ના દિવસે શરુ થઇ હતી. જે સોમવારથી શુક્રવારે રાત્રે ૮.૩૦ એ પ્રસારિત થાય છે. આ સીરીયલ વાર્તા દુનિયાને ઉંધા ચશ્માં પરથી પ્રેરિત છે જેને લેખક તારક મહેતાએ લખી છે.

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

The post જુઓ..સીરીયલ ‘Taarak Mehta Ka Oolta Chashmah’ ના કલાકારોના રીયલ ફેમેલી સાથે Unseen Photos appeared first on Vishva Gujarat.

જુઓ…. ૨૦૧૭ માં રીલીઝ થનારી અપકમિંગ Movies

$
0
0

bollywood

ફિલ્મ : ઓકે જાનુ

OK Jaanu

ફિલ્મ : ઓકે જાનુ
ડાયરેક્ટર : શાદ અલી
કાસ્ટ : આદિત્ય રોય કપૂર, શ્રદ્ધા કપૂર
રીલીઝ ડેટ: ૧૩ જાન્યુઆરી ૨૦૧૭

ફિલ્મ : કાબિલ

Kaabil

ફિલ્મ : કાબિલ
ડાયરેક્ટર : સંજય ગુપ્તા
કાસ્ટ : હૃતિક રોશન, યામી ગૌતમ
રીલીઝ ડેટ: ૨૬ જાન્યુઆરી ૨૦૧૭

ફિલ્મ : રઈસ

Raees

ફિલ્મ : રઈસ
ડાયરેક્ટર : રાહુલ ધોળકીયા
કાસ્ટ : શાહરુખ ખાન, માહિર ખાન અને નવાઝુદ્દીન સિદ્દકી
રીલીઝ ડેટ: ૨૬ જાન્યુઆરી ૨૦૧૭

ફિલ્મ : રાબતા

Raabta

ફિલ્મ : રાબતા
ડાયરેક્ટર : દિનેશ વિજાન
કાસ્ટ : સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનન
રીલીઝ ડેટ: ૧૦ ફેબ્રુઆરી

ફિલ્મ : રંગૂન

Rangoon

ફિલ્મ : રંગૂન
ડાયરેક્ટર : વિશાલ ભારદ્વાજ
કાસ્ટ : શાહિદ કપૂર, સૈફ અલી ખાન અને કંગના રાણાવત
રીલીઝ ડેટ: ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૭

ફિલ્મ : બદ્રીનાથ કી દુલ્હનિયા

Badrinath Ki Dulhania

ફિલ્મ : બદ્રીનાથ કી દુલ્હનિયા
ડાયરેક્ટર : શશાંક ખેતાન
કાસ્ટ : વરુણ ધવન અને આલિયા ભટ્ટ
રીલીઝ ડેટ: ૧૦ માર્ચ ૨૦૧૭

ફિલ્મ : બાહુબલી

Baahubali

ફિલ્મ : બાહુબલી
ડાયરેક્ટર : એસ.એસ. રાજામૌલી
કાસ્ટ : પ્રભાસ, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રાણા ડગ્ગુબતી
રીલીઝ ડેટ: ૧૪ એપ્રિલ ૨૦૧૭

ફિલ્મ : હાફ ગર્લફ્રેન્ડ

Half Girlfriend

ફિલ્મ : હાફ ગર્લફ્રેન્ડ
ડાયરેક્ટર : મોહિત સૂરી
કાસ્ટ : અર્જુન કપૂર, શ્રદ્ધા કપૂર
રીલીઝ ડેટ: ૨૮ એપ્રિલ ૨૦૧૭

ફિલ્મ : બાદશાહો

Baadshaho

ડાયરેક્ટર : મિલન લુથારીયા
કાસ્ટ : અજય દેવગન, વિદ્યુત જામવાલા, ઐશ્વર્યા રાય બચ્ચન
રીલીઝ ડેટ: ૧૨ મે ૨૦૧૭

ફિલ્મ : ટ્યુબલાઈટ

Tubelight

ફિલ્મ : ટ્યુબલાઈટ
ડાયરેક્ટર : કબીર ખાન
કાસ્ટ : સલમાન ખાન
રીલીઝ ડેટ: ઈદ ૨૦૧૭

ફિલ્મ : સન ઓફ સરદાર-૨

son of sardar 2

ફિલ્મ : સન ઓફ સરદાર-૨
ડાયરેક્ટર : અશ્વિની ધીર
કાસ્ટ : અજય દેવગન
રીલીઝ ડેટ: ૨૦૧૭

 

The post જુઓ…. ૨૦૧૭ માં રીલીઝ થનારી અપકમિંગ Movies appeared first on Vishva Gujarat.

Star Screen Awards 2016 : રેડ કાર્પેટ પર જોવા મળ્યો બોલીવુડ સ્ટાર્સનો જલવો

$
0
0

star-screen-awards-2016-red-carpet-photos

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-1

રવિવારે સાંજે મુંબઈમાં સ્ટાર પ્લસ સ્ક્રીન એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાન સહિત બોલિવુડના બધા મોટા સ્ટાર તેમાં નજર આવ્યા હતા.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-2

આ ફંક્શન એટલા માટે ખાસ હતું કારણકે ઘણા સમય પછી આ ફંક્શન કિંગ ખાન અને દબંગ ખાને સાથે હોસ્ટ કર્યું હતું.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-3

એવોર્ડ નાઈટના બહાને પણ સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સાથે આવવું તેમના ફેંસ માટે બહુ મોટી ખબર છે.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-4

શો ના હોસ્ટ શાહરૂખ-સલમાનની જેવી એન્ટ્રી થઇ કે એક પછી એક કોમેડી શરુ થઇ ગઈ હતી.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-5

શાહરૂખ અને સલમાને લોકોએ ખૂબ એન્ટરટેન કર્યા. તેઓ જેવા સાથે આવ્યા કે કરણ-અર્જુન સ્ક્રીન પર શરુ કરી દેવામાં આવી હતી અને શાહરૂખ સલમાનના માથા પરથી પરસેવો લુછતા નજર આવી હતી.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-6

સ્ટેજ પર સલમાન-શાહરૂખે કહ્યું કે, તે બંને મળીને આમિર ખાનની 'દંગલ' જરૂર જોશે. શો માં પરફોર્મન્સનો સિલસિલો પણ ચાલ્યો હતો.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-7

સોનમ કપૂરે રેખાના સોંગ પર ડાંસ કર્યો હતો. રેખાએ પણ પરદેસીયા સોંગ પર સોનમની સાથે ડાંસ કર્યો હતો.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-8

રેખાને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-9

તેની સાથે ટાઇગર શ્રોફ, ઝરીન ખાન અને સલમાન ખાને પણ ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-10

આ એવોર્ડ નાઈટમાં દીપિકા પાદુકોણને સ્ટાઈલ આઇકોનના એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-11

વરુણ ધવનને બેસ્ટ કોમેડિયનનો એવોર્ડ મળ્યો છે અને ડેડી સાથે એવોર્ડ લેવા આવેલ વરુણ ખૂબ ઈમોશનલ થઇ ગયા હતા. તેમનું માનવું છે કે, પિતાને ગર્વ થશે કે મને કોમેડી એવોર્ડ મળ્યો છે.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-12

સુશાંત સિંહ રાજપૂતને બેસ્ટ એક્ટર ક્રિટિકનો એવોર્ડ મળ્યો છે.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-24

અભિનેત્રી બિપાશા બાસુ પણ રેડ હોટ ડ્રેસમાં પહોંચી હતી. બિપાશા માટે આ ગાઉન પ્રખ્યાત ડિઝાઈનર શાંતુન અને નિખિલે ડિઝાઈન કર્યું હતું. આ ફોટોસ બિપાશા બસુએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા. તેમાં કોઈ શક નથી કે બિપાશા બાસુ આ ડ્રેસમ ખુબ જ હોટ દેખાઈ રહી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ.......

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-13

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-14

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-15

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-16

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-17

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-18

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-19

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-20

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-21

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-22

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-23

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-25

The post Star Screen Awards 2016 : રેડ કાર્પેટ પર જોવા મળ્યો બોલીવુડ સ્ટાર્સનો જલવો appeared first on Vishva Gujarat.

Kylie Jenner વર્ષની છેલ્લી બોલ્ડ સેલ્ફી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે !

$
0
0

kaylie

Kylie Jenner વર્ષની છેલ્લી  બોલ્ડ  સેલ્ફી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. વર્ષના છેલ્લા દિવસે instagram પર પોસ્ટ કરેલી આ તસ્વીર લોકોમાં ખાસ્સી જોવાઈ રહી  છે.

Kylie Jenner વર્ષની છેલ્લી  બોલ્ડ  સેલ્ફી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે

kaylie

Kylie Jenner વર્ષની છેલ્લી  બોલ્ડ  સેલ્ફી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે

kaylie-02

જે લોકો દરરોજ કીમ કાર્દીશીયન ની હોટ અદાથી વાકેફ છે તેમને હવે નિરાશ થવાની જરૂર નથી. કારણ કે હવે તેમની જેમ હોટ અદા દેખાડવા માટે Kylie Jenner એટલી જ ઉત્સુક છે.

કીમ કાર્દીશીયન જેવી હોટ બની રહી છે  Kylie Jenner

kylie-jenne-01

છેલ્લા ઘણા સમયથી Kylie Jenner ની અદામાં ખાસ્સો એવો બદલાવ જોવા મળ્યો છે. જેમાં પણ તેના વાળ, તેના હોઠ અને તેના ફીઝીક્સમાં પણ ફેરફાર જોવા મળ્યો છે.

કીમ કાર્દીશીયન જેવી હોટ બની રહી છે  Kylie Jenner

Kylie Jenner 03

તેમજ તેના ડ્રેસિંગ સેન્સમાં પણ ચેન્જ જોવા મળી રહ્યો છે. તેના પરથી લાગે છે આ યંગ Kylie Jenner કીમ કાર્દીશીયન ની રેપ્લિકા બનશે. Kylie Jenner એ આવા જ કેટલાંક ફોટા Instagram પર શેર કર્યા છે.

કીમ કાર્દીશીયન જેવી હોટ બની રહી છે  Kylie Jenner

Kylie Jenner 02

કીમ કાર્દીશીયન જેવી હોટ બની રહી છે  Kylie Jenner

Kylie Jenner 04

કીમ કાર્દીશીયન જેવી હોટ બની રહી છે  Kylie Jenner

kylie-jenner-05

કીમ કાર્દીશીયન જેવી હોટ બની રહી છે  Kylie Jenner

kylie-jenner-06

કીમ કાર્દીશીયન જેવી હોટ બની રહી છે  Kylie Jenner

kylie-jenner-07

The post Kylie Jenner વર્ષની છેલ્લી બોલ્ડ સેલ્ફી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે ! appeared first on Vishva Gujarat.


Star Screen Awards 2016 : સલમાન-શાહરૂખે કર્યો હોસ્ટ, એકબીજા સાથે કરી મસ્તી

$
0
0

salman

સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૧૬

salman1

રવિવારે સાંજે મુંબઈમાં સ્ટાર પ્લસ સ્ક્રીન એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાન સહિત બોલિવુડના બધા મોટા સ્ટાર તેમાં નજર આવ્યા હતા.

સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૧૬

salman2

આ ફંક્શન એટલા માટે ખાસ હતું કારણકે ઘણા સમય પછી આ ફંક્શન કિંગ ખાન અને દબંગ ખાને સાથે હોસ્ટ કર્યું હતું.

સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૧૬

salman3

એવોર્ડ નાઈટના બહાને પણ સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સાથે આવવું તેમના ફેંસ માટે બહુ મોટી ખબર છે. શો ના હોસ્ટ શાહરૂખ-સલમાનની જેવી એન્ટ્રી થઇ કે એક પછી એક કોમેડી શરુ થઇ ગઈ હતી.

સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૧૬

salman4

શાહરૂખ અને સલમાને લોકોએ ખૂબ એન્ટરટેન કર્યા. તેઓ જેવા સાથે આવ્યા કે કરણ-અર્જુન સ્ક્રીન પર શરુ કરી દેવામાં આવી હતી અને શાહરૂખ સલમાનના માથા પરથી પરસેવો લુછતા નજર આવ્યા હતા.

સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૧૬

salman5

સ્ટેજ પર સલમાન-શાહરૂખે કહ્યું કે, તે બંને મળીને આમિર ખાનની 'દંગલ' જરૂર જોશે. શો માં પરફોર્મન્સનો સિલસિલો પણ ચાલ્યો હતો. સોનમ કપૂરે રેખાના સોંગ પર ડાંસ કર્યો હતો. રેખાએ પણ પરદેસીયા સોંગ પર સોનમની સાથે ડાંસ કર્યો હતો.

સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૧૬

salman6

રેખાને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે. તેની સાથે ટાઇગર શ્રોફ, ઝરીન ખાન અને સલમાન ખાને પણ ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું.

સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૧૬

salman7

આ એવોર્ડ નાઈટમાં દીપિકા પાદુકોણને સ્ટાઈલ આઇકોનના એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે. વરુણ ધવનને બેસ્ટ કોમેડિયનનો એવોર્ડ મળ્યો છે અને ડેડી સાથે એવોર્ડ લેવા આવેલ વરુણ ખૂબ ઈમોશનલ થઇ ગયા હતા.

સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૧૬

salman8

તેમનું માનવું છે કે, પિતાને ગર્વ થશે કે મને કોમેડી એવોર્ડ મળ્યો છે. સુશાંત સિંહ રાજપૂતને બેસ્ટ એક્ટર ક્રિટિકનો એવોર્ડ મળ્યો છે.

સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૧૬

salman9

The post Star Screen Awards 2016 : સલમાન-શાહરૂખે કર્યો હોસ્ટ, એકબીજા સાથે કરી મસ્તી appeared first on Vishva Gujarat.

અરે વાહ! ૨૦૧૭ માં Akshay Kumar ની એક નહિ પરંતુ ૭ ફિલ્મો થશે રિલીઝ!!!

$
0
0

Akshay

અક્ષય કુમાર

akshy

ખેલાડી અક્ષય કુમારના દિવસ બહુ સારા ચાલી રહ્યા છે. જો કે તે બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા ૨ દાયકાથી કામ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી તે મુકામ પ્રાપ્ત થયો નથી જે તેમની સાથે આવેલ અન્ય એક્ટર્સ જેવા કે, સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાનને મળ્યું. ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખાન એક્ટર્સ રાજ કરી રહ્યા છે. તેમની સામે કોઈ ટકી શક્યું નથી પરંતુ હવે ખેલાડી અક્ષયે તે કરાવી બતાવ્યું છે જે આજ સુધી કોઈ કરી શક્યું નથી. વર્ષ ૨૦૧૬ અક્ષય માટે સારો રહ્યો કે, તેણે ફિલ્મની કમાણી અને લોકપ્રિયતાના મામલે ઘણા લોકોને પાછળ છોડી દીધા છે.

જ્યાં બોલિવુડનો દરેક સ્ટાર વર્ષમાં એક ફિલ્મ કરી લોકોને એન્ટરટેનમેન્ટ કરે છે બીજી તરફ, ખિલાડી અક્ષયે સૌથી અલગ રસ્તો શોધી લીધો છે. તે વર્ષમાં ૩ થી ૪ ફિલ્મો કરી દે છે અને સતત તે પોતાના ફેન્સ સાથે જોડાયેલ રહે છે. આ વર્ષની જેમ આગામી વર્ષે પણ અક્ષય કુમાર આખું વર્ષ પોતાનો જલવો બતાવતા નજર આવશે. તો આવો નજર નાખીએ ખેલાડીના ૨૦૧૭ ના ફિલ્મી પ્લાન પર.

જોલી LLB ૨

akshy1

અક્ષય કુમાર વર્ષ ૨૦૧૭ ની શરૂઆત કરશે ફિલ્મ LLB ૨ થી જેના શૂટિંગમાં આજકાલ તેઓ વ્યસ્ત છે. ફિલ્મમાં તેમની સાથે હુમા કુરેશી પણ નજર આવશે.

ક્રેક

akshy2

અક્ષયની ફિલ્મ ક્રેક ૧૫ ઓગસ્ટે રિલીઝ થશે જેને નીરજ પાંડે બનાવી રહ્યા છે.

રોબોટ ૨

akshy3

ખેલાડી રજનીકાંતની સાથે ફિલ્મ રોબોટ ૨ માં કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમણે નેગેટિવ રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે.

નમસ્તે ઇંગ્લેન્ડ

akshy4

નમસ્તે ઇંગ્લેન્ડને લઈને ઘણા સમયથી વાત ચાલી રહી છે. ફિલ્મનું શૂટિંગ ૨૦૧૭ માં શરુ કરી દેવામાં આવશે.

હેરાફેરી ૩

akshy5

હેરા ફેરીની સુપરહિટ સીરીઝની ત્રીજી ફિલ્મનું શૂટિંગ પણ અક્ષય કુમાર આવતા વર્ષથી શરુ કરશે.

થેરી- હિન્દી રિમેક

akshy6

એક્ટર વિજયની સુપરહિટ સાઉથ ફિલ્મ 'થેરી' ના હિન્દી વર્ઝનમાં અક્ષય કુમાર રોલ પ્લે કરશે. આ ફિલ્મ પણ આગામી વર્ષે રિલીઝ થશે.

ટોઈલેટ એક પ્રેમ કથા

Akshay

નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરિત 'ટોયલેટ એક પ્રેમ કથા' ફિલ્મનું શૂટિંગ પણ આગામી વર્ષે શરુ થશે.

The post અરે વાહ! ૨૦૧૭ માં Akshay Kumar ની એક નહિ પરંતુ ૭ ફિલ્મો થશે રિલીઝ!!! appeared first on Vishva Gujarat.

‘Bigg Boss’નું એક્સ કન્ટેસ્ટંટ કપલ બહુ જલ્દી કરશે સગાઈ

$
0
0

keith

રોશેલ અને કીથ સિકવેરા

keith 1

એક સમયે ટીવી રિયાલીટી શો 'બિગબોસ' નો ભાગ રહી ચૂકેલ રોશેલ અને કીથ સિકવેરા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

રોશેલ અને કીથ સિકવેરા

keith 2

હવે એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ કપલ પોતાના રિલેશનને નવું નામ આપવા માંગે છે. પ્રાપ્ત માહિતી મુજબ, કીથ અને રોશેલ બહુ જલ્દી સગાઈ કરવાના છે.

રોશેલ અને કીથ સિકવેરા

keith 3

તેની સાથે કીથે જણાવ્યું કે, બંને એકબીજાની ફેમિલી સાથે ઘણા હળીમળી ચૂક્યા છે. જ્યારે તેઓ એકબીજાની ફેમિલીની નજીક આવવા લાગ્યા અને સારી રીતે સમજવા લાગ્યા ત્યારે તેમણે નિર્ણય લીધો કે, બંને હવે સગાઈ કરી લેવી જોઈએ. કીથ અને રોશેલ અત્યારે એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે.

રોશેલ અને કીથ સિકવેરા

keith 4

ઉલ્લેખનીય છે કે, રોશેલ રાવ આઇપીએલ સીવાય એનાલિસિસ શો ‘એકસ્ટ્રા ઇનિંગ્સ’ને પણ હોસ્ટ કરી ચુકી છે. રોશેલ રાવ હાલમાં રોશેલ રાવ આઈપીએલમાં એન્કરીંગ કરી રહી છે.

રોશેલ અને કીથ સિકવેરા

keith 5

તે આઈપીએલ મેચોમાં ખેલાડીઓની સાથે વાતચીત કરતી જોવા મળે છે. રોશેલને ક્રિકેટમાં ખુબ જ રસ છે. આઈપીએલની હોસ્ટ પહેલા તે કિંગફિશરની ગર્લ્સ રહી ચુકી છે.

રોશેલ અને કીથ સિકવેરા

keith 6

તમને જણાવી દઈએ કે, આઈપીએલમાં રોશેલ રાવની એન્ટ્રી વિજય માલ્યાના કારણે થઈ હતી. તે ૨૦૧૪ માં કિંગફિશરની કેલેન્ડરની ગર્લ્સ રહી ચુકી છે. તેની સાથે તે માલ્યાની સાથે ઘણી પાર્ટીમાં દેખાઈ ચુકી છે. રોશેલ રાવ જલક દિખલા જા, ખતરો કે ખેલાડી, બીગ બોસ-૯ જેવા ટીવી શો માં દેખાઈ ચુકી છે.

રોશેલ અને કીથ સિકવેરા

keith 7

ચેન્નઇમાં ૧૯૮૮માં જન્મેલી રોશેલ રાવ એક મોડલ અને એન્કર છે. તેના પિતા ડો.એન.વી. રાવ વકીલ છે. રોશેલે એમઓપી વેષ્ણવ કોલેજ ફોર વુમનમાંથી ઇલેકટ્રોનિક મીડિયામાં બીએસસીનો અભ્યાસ કર્યો છે. રોશેલને ફોટોગ્રાફીનો ખુબ જ શોખ છે. રોશેલ ૨૦૧૨ માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બની ચુકી છે.

 

 

 

 

 

 

The post ‘Bigg Boss’ નું એક્સ કન્ટેસ્ટંટ કપલ બહુ જલ્દી કરશે સગાઈ appeared first on Vishva Gujarat.

હોલીવુડ સેલીબ્રિટીસ Unseen Photos

$
0
0

Naked Dress Celebrity Red Carpet 5998

AMBER ROSE AT THE 2014 MTV VIDEO MUSIC AWARDS

AMBER ROSE AT THE 2014 MTV VIDEO MUSIC AWARDS
હોલીવુડમાં ક્યારેકને ક્યારેક અવનવું બનતું રહે છે. હોલીવુડની હીરોઈનો એવોર્ડ ફંક્શનમાં અવનવા ડ્રેસ પહેરે છે. હોલીવુડની હિરોઈનો ચર્ચામાં આવા માટે કંઈપણ કરતી રહે છે. એવામાં કેટલીક વાર પોતાને સારા દેખાડવામાં ખુબ જ ખરાબ હરકત કરી બેશે છે. અને તેના કારણે તે ચર્ચામાં આવી જાય છે. તો આવો આપણે એવી જ હોલીવુડની હિરોઈનના ફોટોસ જોઈએ....

BEYONCÉ AT THE 2015 MET GALA

BEYONCÉ AT THE 2015 MET GALA

COCO AUSTIN AT THE 2005 MTV VIDEO MUSIC AWARDS

COCO AUSTIN AT THE 2005 MTV VIDEO MUSIC AWARDS

IGGY AZALEA AT THE 2013 MTV VIDEO MUSIC AWARDS

IGGY AZALEA AT THE 2013 MTV VIDEO MUSIC AWARDS

IRINA SHAYK AT THE 2015 'VANITY FAIR' OSCARS AFTER PARTY

IRINA SHAYK AT THE 2015 'VANITY FAIR' OSCARS AFTER PARTY

JADA PINKETT SMITH AT THE 2015 LATIN GRAMMY AWARDS

JADA PINKETT SMITH AT THE 2015 LATIN GRAMMY AWARDS

JENNIFER LOPEZ AT HER 46TH BIRTHDAY AT 1OAK IN SOUTHAMPTON, NY

JENNIFER LOPEZ AT HER 46TH BIRTHDAY AT 1OAK IN SOUTHAMPTON, NY

JENNIFER LOPEZ AT THE 2015 BILLBOARD MUSIC AWARDS

JENNIFER LOPEZ AT THE 2015 BILLBOARD MUSIC AWARDS

JENNIFER LOPEZ AT THE 2015 MET GALA

JENNIFER LOPEZ AT THE 2015 MET GALA

JESSICA STAM AT THE LEONARDO DICAPRIO FOUNDATION 2ND ANNUAL SAINT-TROPEZ GALA

JESSICA STAM AT THE LEONARDO DICAPRIO FOUNDATION 2ND ANNUAL SAINT-TROPEZ GALA

KATE MOSS AND NAOMI CAMPBELL AT AN ELITE MODEL AGENCY PARTY IN SEPTEMBER 1993

KATE MOSS AND NAOMI CAMPBELL AT AN ELITE MODEL AGENCY PARTY IN SEPTEMBER 1993

KATE MOSS AT RICCARDO TISCI'S 40TH BIRTHDAY BASH, 2014

KATE MOSS AT RICCARDO TISCI'S 40TH BIRTHDAY BASH, 2014

KELLY BROOK AT THE 2004 BRITISH INDEPENDENT FILM AWARDS

KELLY BROOK AT THE 2004 BRITISH INDEPENDENT FILM AWARDS

KHLOÉ KARDASHIAN OUT WITH KENDALL JENNER

KHLOÉ KARDASHIAN OUT WITH KENDALL JENNER

KIM KARDASHIAN AT THE 2015 MET GALA

KIM KARDASHIAN AT THE 2015 MET GALA

KIM KARDASHIAN AT THE BALENCIAGA FALL 2015 SHOW

KIM KARDASHIAN AT THE BALENCIAGA FALL 2015 SHOW

KIM KARDASHIAN AT THE LANVIN FALL 2015 SHOW

KIM KARDASHIAN AT THE LANVIN FALL 2015 SHOW

LADY GAGA AT BELGIUM JAZZ CLUB L'ARCHIDUC IN SEPTEMBER 2014

LADY GAGA AT BELGIUM JAZZ CLUB L'ARCHIDUC IN SEPTEMBER 2014

LADY GAGA'S FRONT AT THE 2011 CFDA AWARDS
LADY GAGA'S FRONT AT THE 2011 CFDA AWARDS

MARILYN MONROE AT THE WHITE HOUSE IN 1962

MARILYN MONROE AT THE WHITE HOUSE IN 1962

MELODY THORNTON AT ELLE'S 2012 WOMEN IN MUSIC AWARDS

MELODY THORNTON AT ELLE'S 2012 WOMEN IN MUSIC AWARDS

MILEY CYRUS AT THE 2013 IHEARTRADIO MUSIC FESTIVAL

MILEY CYRUS AT THE 2013 IHEARTRADIO MUSIC FESTIVAL

PARIS HILTON AT CHARBEL ZOE HAUTE COUTURE STORE LAUNCH IN L.A.

PARIS HILTON AT CHARBEL ZOE HAUTE COUTURE STORE LAUNCH IN L.A.

RIHANNA AT THE 2014 AMFAR INSPIRATION DINNER IN LOS ANGELES

RIHANNA AT THE 2014 AMFAR INSPIRATION DINNER IN LOS ANGELES

ROSIE HUNTINGTON-WHITELEY AT THE VERSACE COUTURE SHOW

ROSIE HUNTINGTON-WHITELEY AT THE VERSACE COUTURE SHOW

SARAH JESSICA PARKER AS CARRIE BRADSHAW IN 'SEX AND THE CITY' IN 1998

SARAH JESSICA PARKER AS CARRIE BRADSHAW IN 'SEX AND THE CITY' IN 1998

TONI BRAXTON AT THE 2001 GRAMMY AWARDS

TONI BRAXTON AT THE 2001 GRAMMY AWARDS

The post હોલીવુડ સેલીબ્રિટીસ Unseen Photos appeared first on Vishva Gujarat.

આ છે…‘Comedy Nights Bachao’ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ?

$
0
0

'Comedy Nights Bachao' fame Pooja Bose With Boyfriend Kunal Verma

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 1

'દેવો કે દેવ મહાદેવ' ની 'પાર્વતી' અત્યારે ઘણા જ ગ્લેમરસ અવતારમાં કલર્સ ચેનલ પર 'કોમેડી નાઈટ્સ બચાઓ' માં દેખાઈ રહી છે. આ પછી તે 'ગ્રેટ ગ્રાંડ મસ્તી' ફિલ્મમાં આફતાબ શિવદાસાની, રીતેશ દેશમુખ અને વિવેક ઓબેરોય સાથે દેખાશે. રીયલ લાઈફમાં પૂજા કુણાલ વર્મા સાથે કમિટેડ છે. આગળ વધુ વાંચો...

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 2

પૂજા બેનર્જી આ પહેલા પૂજા બોઝ નામથી ઓળખાતી હતી. જયારે તે સ્ટાર પ્લસ પર સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં 'વૃંદા' નો રોલ નિભાવતી હતી ત્યારે મેરીડ હતી અને 'બોઝ' સરનેમ લગાવતી હતી. પરંતુ, તેના ડિવોર્સ પછી તેણે પોતાની ઓરીજીનલ સરનેમ 'બેનર્જી' લગાવવાનું શરુ કરી દીધું છે. સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં લીડ એક્ટરનો રોલ નિભાવતા કુણાલ વર્મા સાથે તેનું નામ ચર્ચવા લાગ્યું. ઘણી જગ્યાએ પૂજા અને કુણાલ આઉટીંગ કરતા પણ દેખાય છે. જુઓ પૂજા અને કુણાલના કેટલાક ફોટા....

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 3

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 4

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 5

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 6

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 7

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 8

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 9

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 10

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 11

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 12

Pooja Bose

pooja 13

Pooja Bose

pooja 14

Pooja Bose

pooja 15

Pooja Bose

pooja 16

Pooja Bose

pooja 17

Pooja Bose pooja 18

Pooja Bose

pooja 19

Pooja Bose

pooja 20

The post આ છે… ‘Comedy Nights Bachao’ ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ? appeared first on Vishva Gujarat.

કરીનાની New Year પાર્ટીમાં જોવા મળ્યા આ સેલેબ્સ!

$
0
0

kareena

કરીનાની New Year પાર્ટીમાં જોવા મળ્યા આ સેલેબ્સ

kareena1

શનિવારે કરીના કપૂરે તેના ઘરે ન્યૂયર પાર્ટી હોસ્ટ કરી હતી. આ પાર્ટીમાં ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. પાર્ટીમાં રણબીર કપૂર, કરિશ્મા કપૂર, કૃણાલ કપૂર, દિયા મિર્ઝા અને સાહિલ સંઘા સહિત ઘણા સેલેબ્સ પહોચ્યા હતા.

કરીનાની New Year પાર્ટીમાં જોવા મળ્યા આ સેલેબ્સ

kareena2

ઉલ્લેખનીય છે કે, ૨૦ ડિસેમ્બરે કરીનાએ તૈમુરને જન્મ આપ્યો હતો. તૈમુરના જન્મ પછી કરીનાની આ બીજી પાર્ટી છે. તેની પહેલા તેણે ૨૪ ડિસેમ્બરે ક્રિસમસ પાર્ટી હોસ્ટ કરી હતી. ત્યારબાદ તે સૈફની સાથે ડિનર ડેટ પર પણ જોવા મળી હતી.

કરીનાની New Year પાર્ટીમાં જોવા મળ્યા આ સેલેબ્સ

kareena3

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બન્યા છે. તો બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી છે.

કરીનાની New Year પાર્ટીમાં જોવા મળ્યા આ સેલેબ્સ

kareena4

ઉલ્લેખનીય છે કે, કરીના અને સૈફ પોતાના બાળકને આવ્યા પહેલા તેના માટે ઘણી તૈયારી કરી ચૂક્યા છે. કરીનાએ તેના પુત્ર તૈમુરના ડાયપરથી લઈને તેના પારણા સુધીની વ્યવસ્થા પહેલાથી કરી રાખી છે. ઇન્સ્ટાગ્રામ પર ડાયપરડ્રામા નામના એકાઉન્ટે કરીનાના છોટે નવાબની નર્સરીનો ફોટો શેર કર્યો છે. કરીનાની આ ડ્રીમ નર્સરીને બિબ્સ એન ક્રિબ્સે તૈયાર કર્યો છે.

કરીનાની New Year પાર્ટીમાં જોવા મળ્યા આ સેલેબ્સ

kareena5

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર તેનો પ્રેગ્નન્સી પીરિયડ ખૂબ એન્જોય કર્યો છે. આ જ કારણ છે કે, ડિલીવરી પહેલા તે ઘણા ફોટોશૂટમાં નજર આવી ચૂકી છે. કરીના મમ્મી બનવાની ખુશીમાં અવારનવાર પાર્ટી પણ કરતી હતી. આગળ જુઓ વધુ ફોટા...

કરીનાની New Year પાર્ટીમાં જોવા મળ્યા આ સેલેબ્સ

kareena6

કરીનાની New Year પાર્ટીમાં જોવા મળ્યા આ સેલેબ્સ

kareena7

કરીનાની New Year પાર્ટીમાં જોવા મળ્યા આ સેલેબ્સ

kareena8

કરીનાની New Year પાર્ટીમાં જોવા મળ્યા આ સેલેબ્સ

kareena9

The post કરીનાની New Year પાર્ટીમાં જોવા મળ્યા આ સેલેબ્સ! appeared first on Vishva Gujarat.

શાહરૂખ ખાનની ન્યૂયર ગિફ્ટ, રિલીઝ થયું ‘Raees’નું નવું પોસ્ટર

$
0
0

raees

શાહરૂખ ખાન તેમની અપકમિંગ ફિલ્મ 'રઈસ' ના પ્રમોશનમાં કોઈ કચાસ રાખવા માંગતા નથી. નવા વર્ષના પ્રથમ વિકેન્ડના પહેલા જ દિવસે શાહરૂખે તેમની ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી તેમના ફેંસને ખુશ કરી દીધા છે. આ પોસ્ટરમાં શાહરૂખ અને માહિરા ખાનની વચ્ચે દમદાર કેમેસ્ટ્રીની એક ઝલક જોવા મળી રહી છે. જેની સાથે ટેગ લાઈન છે કે, 'તુ શમા હે તો યાદ રખના.. મેં ભી હું પરવાના'.

શાહરૂખ ખાનની આ ફિલ્મ મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે અને ખાસ કરીને શાહરૂખના ફેંસ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. લાંબા સમય પછી શાહરૂખ આ ફિલ્મમાં નેગેટીવ રોલમાં નજર આવશે. તેઓ જ્યારે પણ ખલનાયકની ભૂમિકામાં હોય છે તો તેઓ વધારે શાનદાર નજર આવે છે.

તેની સાથે શાહરૂખે એક પોસ્ટર પણ ટ્વીટર પર શેર કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, કિંગ ખાનના ફેંસનો ઇન્તઝાર અંતે ખતમ થયો. શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ 'રઈસ' નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. તેની પહેલા શાહરૂખે ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું. શાહરૂખ ખાનની ફિલ્મ 'રઈસ' એ રિલીઝ પહેલા જ એક રેકોર્ડ બનાવી દીધો છે. આ રેકોર્ડ બનાવ્યો છે ફિલ્મના ટ્રેલરે.

પ્રાપ્ત માહિતી મુજબ, રઈસ ફર્સ્ટ એવી ફિલ્મ બની ગઈ છે જેનું ટ્રેલર માત્ર ૨૪ કલાકમાં ૨૦ મિલિયન કરતા વધારે વખત જોવામાં આવ્યું છે. એક દિવસમાં યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટા બધી જગ્યા પર ૨૦ મિલિયન કરતા વધારે લોકો તેને જોઈ ચૂક્યા છે. બોલિવુડમાં આવું પ્રથમ વખત થઇ રહ્યું છે કે કોઈ ટ્રેલરને આટલા બધા દર્શક મળ્યા છે.

એક્સેલ એન્ટરટેઇનમેન્ટ, રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને યુએફઓ ડિજિટલ સિનેમા મુજબ, ટ્રેલરને લગભગ ૩૫૦૦ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવ્યું હતું અને શાહરૂખ ખાન વિડીયો કોન્ફરન્સ દ્ધારા દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરૂ, અમદાવાદ, જયપુર જેવા ઘણા શહેરોના દર્શકો સાથે વાતચીત કરી હતી. શાહરૂખ તેમના ફેંસનો ઉત્તર બહુ સારી રીતે આપી રહ્યા છે.

The post શાહરૂખ ખાનની ન્યૂયર ગિફ્ટ, રિલીઝ થયું ‘Raees’ નું નવું પોસ્ટર appeared first on Vishva Gujarat.


2017 Upcoming : આ Bollywood ફિલ્મોની સિકવલ જોવાનું ચુકતા નહીં

$
0
0

bollywood

બાગી ૨

baagi

વર્ષ ૨૦૧૭ની શરૂઆત થઇ ગઈ છે. આ વર્ષે બોલિવુડની કેટલીક એવી સિકવલ ફિલ્મ રિલીઝ થવાની છે. જો આ ખબરને પાકી માનવામાં આવે તો ટાઈગર શ્રોફ એક નહિ, બે નહિ પરંતુ ત્રણ સિકવલમાં કામ કરી રહ્યા છે. ટાઈગર શ્રોફની બાગી સિકવલ પર કામ શરૂ થઇ ગયું છે અને ફિલ્મને કોરિયોગ્રાફર અમજદ ખાન ડિરેક્ટ કરી રહ્યા છે.

સ્ટુડન્ટ ઓફ ધ યર ૨

studant-of-the-year

ટાઈગર શ્રોફ સ્ટુડન્ટ ઓફ ધ યરની સિકવલ માટે ફાઈનલ થઇ ગયા છે અને આ વાતની જાહેરાત પોતે કરણ જોહર કરી ચૂક્યા છે.

જુડવા ૨

judwaa

વરુણ ધવને આ ફિલ્મને લઈને કામ કરવાનું શરુ કરી દીધું છે. ફિલ્મને લઈને જેટલી પણ માહિતી સામે આવી રહી છે તેને જોઈ એવું લાગી રહ્યું છે કે, ફિલ્મ ધમાકેદાર હશે.

કિક ૨

kick

સાજિદ નડિયાદવાલાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કિક ૨ ને લઈને ઘણા ખુલાસા કર્યા છે. જોવું રહ્યું કે, ફિલ્મમાં સલમાનની હિરોઈન કોણ છે.

આંખે ૨

aankhe

હવે જઈને ફિલ્મની ફાઈનલ કાસ્ટ નક્કી થઇ ગઈ છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, અર્જુન રામપાલ, અરશદ વારસી છે.

જોલી LLB 2

llb2

ફિલ્મમાં અરશદ વારસીને અક્ષય કુમાર રિપ્લેસ કરશે બાકી બધું એમ જ છે. ફિલ્મ ફેબ્રુઆરી ૨૦૧૭ માં રિલીઝ થશે.

સન ઓફ સરદાર ૨

sons-of-sardar

અજય દેવગણ ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરી ચૂક્યા છે. જો કે, ફિલ્મ વિશે હજુ સુધી કંઈ ફાઈનલ નથી.

The post 2017 Upcoming : આ Bollywood ફિલ્મોની સિકવલ જોવાનું ચુકતા નહીં appeared first on Vishva Gujarat.

જુઓ…કિંગફિશર કેલેન્ડર-૨૦૧૭ ની Sizzling તસ્વીરો

$
0
0

pics-of-kingfisher-calendar-2017

કિંગફિશર કેલેન્ડર-૨૦૧૭ ની Sizzling તસ્વીરો

pics-of-kingfisher-calendar-2017-1

કિંગફિશર કેલેન્ડર હંમેશા પોતાની મોડલોના કારણે ચર્ચામાં રહે છે. ૨૦૧૭ ની કિંગફિશર કેલેન્ડર માટે ઘણી મોડલ્સે ફોટોશૂટ કરાવ્યું છે.

કિંગફિશર કેલેન્ડર-૨૦૧૭ ની Sizzling તસ્વીરો

pics-of-kingfisher-calendar-2017-2

આ કેલેન્ડરમાં નોરા ફતેહી, કનિષ્ઠા ધનકડ, ઓલિન ગોમ્સ, ડાયના ઈરપ્પા, વર્તિકા સિંહ, મિનાક્ષી રાઠોર, હૈલન ગોમ્સની સાથે અન્ય મોડલો જોવા મળશે. આ ફોટોસને અલગ-અલગ લોકેશન્સ પર શૂટ કરવામાં આવી હતી.

કિંગફિશર કેલેન્ડર-૨૦૧૭ ની Sizzling તસ્વીરો

pics-of-kingfisher-calendar-2017-3

તમને જણાવી દઈએ કે, વિજય માલ્યાના ‘કિંગફિશર કેલેન્ડર’ ફેશન ઇન્ડસ્ટ્રીમાં લોન્ચિંગ પેડની જેમ છે. ભારતમાં આ મોડલ અને અભિનેત્રી માટે બેસ્ટ લોન્ચિંગ પ્લેટફોર્મ માનવામાં આવે છે. તેની શરૂઆત વર્ષ ૨૦૦૩ માં થઈ હતી.

કિંગફિશર કેલેન્ડર-૨૦૧૭ ની Sizzling તસ્વીરો

pics-of-kingfisher-calendar-2017-4

જાણીતા ફોટોગ્રાફર અતુલ કાસબેકર શરૂઆતથી જ તેની સાથે જોડાયેલ છે. ૨૦૧૦ થી આ કેલેન્ડર માટે ‘મોડલ હંટ’ કોમ્પિટિશન શરૂ થયું છે. તેના માટે ઘણી વખત સાઉથ આફ્રિકા, મોરિશિયસ, થાઈલેન્ડ, ફ્રાંસ અને ગોવાના લોકેશન્સ પર શુટિંગ થાય છે. દરેક વર્ષે કિંગફિશર કેલેન્ડર પ્રસ્તુત કરવામાં આવે છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

કિંગફિશર કેલેન્ડર-૨૦૧૭ ની Sizzling તસ્વીરો

pics-of-kingfisher-calendar-2017-5

કિંગફિશર કેલેન્ડર-૨૦૧૭ ની Sizzling તસ્વીરો

pics-of-kingfisher-calendar-2017-6

કિંગફિશર કેલેન્ડર-૨૦૧૭ ની Sizzling તસ્વીરો

pics-of-kingfisher-calendar-2017-7

કિંગફિશર કેલેન્ડર-૨૦૧૭ ની Sizzling તસ્વીરો

pics-of-kingfisher-calendar-2017-8

કિંગફિશર કેલેન્ડર-૨૦૧૭ ની Sizzling તસ્વીરો

pics-of-kingfisher-calendar-2017-9

કિંગફિશર કેલેન્ડર-૨૦૧૭ ની Sizzling તસ્વીરો

pics-of-kingfisher-calendar-2017-10

કિંગફિશર કેલેન્ડર-૨૦૧૭ ની Sizzling તસ્વીરો

pics-of-kingfisher-calendar-2017-11

કિંગફિશર કેલેન્ડર-૨૦૧૭ ની Sizzling તસ્વીરો

pics-of-kingfisher-calendar-2017-12

The post જુઓ…કિંગફિશર કેલેન્ડર-૨૦૧૭ ની Sizzling તસ્વીરો appeared first on Vishva Gujarat.

So cute… ફર્સ્ટ ટાઈમ Dimpy Ganguli એ શેર કર્યા તેની પુત્રીના Photos

$
0
0

dimpy

ફર્સ્ટ ટાઈમ Dimpy Ganguli એ શેર કર્યા તેની પુત્રીના Photos

dimpy1

બિગબોસની એક્સ કન્ટેસ્ટંટ ડિમ્પી ગાંગુલીએ તાજેતરમાં તેની ક્યુટ બેબી રિઆનાનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ફોટામાં રિઆના વધારે ક્યુટ લાગી રહી છે.

ફર્સ્ટ ટાઈમ Dimpy Ganguli એ શેર કર્યા તેની પુત્રીના Photos

dimpy2

ડિમ્પીએ ગયા વર્ષે જૂન મહિનામાં એક પુત્રીને જન્મ આપ્યો હતો. ડિમ્પીએ આ ગુડન્યૂઝ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સની સાથે શેર કર્યા હતા.

ફર્સ્ટ ટાઈમ Dimpy Ganguli એ શેર કર્યા તેની પુત્રીના Photos

dimpy3

પ્રાપ્ત માહિતી મુજબ, પહેલા ડિમ્પીએ વર્ષ ૨૦૧૦ માં આવેલ ટીવી રિયાલીટી શો 'રાહુલની દુલ્હનિયા લે જાએગે' ની વિનર બન્યા પછી રાહુલ મહાજન સાથે મેરેજ કર્યા હતા. પરંતુ પછી બંને વચ્ચે ઘણા ઝઘડા થયા અને બંને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તલાક લીધા હતા.

ફર્સ્ટ ટાઈમ Dimpy Ganguli એ શેર કર્યા તેની પુત્રીના Photos

dimpy4

ત્યારબાદ રાહુલ મહાજનની એક્સ-વાઈફ ડિમ્પીગાંગુલીએ ગયા વર્ષે ૨૭ નવેમ્બરે દુબઈના બિઝનેશમેન રોહિત રોય સાથે મેરેજ કર્યા હતા.

ફર્સ્ટ ટાઈમ Dimpy Ganguli એ શેર કર્યા તેની પુત્રીના Photos

dimpy5

ડિમ્પી ગાંગુલી 'બિગ બોસ ૮' માં પણ નજર આવી હતી. આ શો માં ગેસ્ટ બની રાહુલ મહાજન પણ આવ્યા હતા. બંને ઘણી સારી રીતે આ પરિસ્થિતિ હેન્ડલ કરી હતી.

ફર્સ્ટ ટાઈમ Dimpy Ganguli એ શેર કર્યા તેની પુત્રીના Photos

dimpy6

જ્યારે ડિમ્પીએ સગાઈની જાહેરાત કરી તો રાહુલ મહાજને તેને શુભેચ્છા પાઠવતા લખ્યું હતું, હું તેને શુભેચ્છા પાઠવું છુ અને તેના સારા ભવિષ્ય માટે શુભકામના આપું છુ.

ફર્સ્ટ ટાઈમ Dimpy Ganguli એ શેર કર્યા તેની પુત્રીના Photos

dimpy7

ડિમ્પીએ પોતાના ડ્રીમ વેડિંગના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. મેરેજ પછી બંને બ્લેક એન્ડ વ્હાઈટમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આગળ જુઓ વધુ ફોટા...

ફર્સ્ટ ટાઈમ Dimpy Ganguli એ શેર કર્યા તેની પુત્રીના Photos

dimpy9

ફર્સ્ટ ટાઈમ Dimpy Ganguli એ શેર કર્યા તેની પુત્રીના Photos

dimpy8

ફર્સ્ટ ટાઈમ Dimpy Ganguli એ શેર કર્યા તેની પુત્રીના Photos

dimpy10

The post So cute… ફર્સ્ટ ટાઈમ Dimpy Ganguli એ શેર કર્યા તેની પુત્રીના Photos appeared first on Vishva Gujarat.

જુઓ…નશામાં ધૂત Tv Celebs ના નખરા

$
0
0

tv

ટીવી સેલેબ્સ પાર્ટી

tv1

ગ્લેમર શબ્દ એવો છે કે તેને સમજાવવાની જરૂર નથી. જો વાત કરવામાં આવે બોલિવુડ સ્ટાર્સની તો, તેઓ પોતાનો મોટાભાગનો સમય શૂટિંગ પાછળ અથવા ખાસ ઇવેન્ટની પાછળ સ્પેન્ડ કરતા હોય છે. તેમના બિઝી શેડ્યૂલની વચ્ચે પણ તેઓ થોડો ક્વોલીટી ટાઈમ પોતાના ખાસ હોય તેની જોડે વિતાવતા હોય છે અને તેમાં લેટ નાઈટ ફેન્ડસ સાથે પાર્ટી તેમની ફર્સ્ટ ચોઈસ છે. પાર્ટીની બાબતમાં ટેલીવુડ સ્ટાર્સ પણ બોલિવુડ સ્ટાર્સથી કંઈ કમ નથી. તેઓ પણ પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય નીકાળી પાર્ટી એન્જોય કરતા હોય છે. આજે અમે તમને કેટલાક ફોટા બતાવીશું જેમાં ટેલીવિઝનના સ્ટાર્સ ડ્રિંક કરી મસ્તી કરી રહ્યા છે. આગળ જુઓ વધુ ફોટા...

ટીવી સેલેબ્સ પાર્ટી

 

tv2

ટીવી સેલેબ્સ પાર્ટી

tv3

ટીવી સેલેબ્સ પાર્ટી

tv4

ટીવી સેલેબ્સ પાર્ટી

tv5

ટીવી સેલેબ્સ પાર્ટી

tv6

ટીવી સેલેબ્સ પાર્ટી

tv7

ટીવી સેલેબ્સ પાર્ટી

tv8

ટીવી સેલેબ્સ પાર્ટી

tv9

ટીવી સેલેબ્સ પાર્ટી

tv10

ટીવી સેલેબ્સ પાર્ટી

tv11

ટીવી સેલેબ્સ પાર્ટી

tv12

ટીવી સેલેબ્સ પાર્ટી

tv13

ટીવી સેલેબ્સ પાર્ટી

tv14

ટીવી સેલેબ્સ પાર્ટી

tv15

ટીવી સેલેબ્સ પાર્ટી

tv16

ટીવી સેલેબ્સ પાર્ટી

tv17

The post જુઓ… નશામાં ધૂત Tv Celebs ના નખરા appeared first on Vishva Gujarat.

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

$
0
0

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-99999

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-1
રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બેશરમ’ માં મુખ્ય અભિનેત્રી તરીકે શરૂઆત કરનારી પલ્લવી શારદા ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી છે. તેમાં પલ્લવી બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે, કેપ્શનમાં લખ્યું છે કે, “Going nuts for coconuts. #monkeyingaround”

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-11

તમને જણાવી દઈએ કે, પલ્લવી શારદાએ બોલીવુડમાં ડેબ્યુ શાહરૂખ ખાનની ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’ થી કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે સાજીદા ખાનનું પાત્ર નિભાવ્યું હતું.

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-12

ત્યાર બાદ ‘દસ તૌલા’, ‘વાકઅવે’, ‘લવ બ્રેકઅપ જિંદગી’, ‘હિરોઈન’ જેવી ફિલ્મોમાં નાના-નાના રોલ પ્લે કર્યા છે.

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-13

મુખ્ય અભિનેત્રી તરીકે તેમની કારકિર્દી ફ્લોપ રહી છે. તેમની બંને ફિલ્મો ‘બેશરમ’ અને ‘હવાઈજાદા’ બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી. આગામી વર્ષે તેમની ફિલ્મ ‘બેગમ જાન’ રિલીઝ થવાની છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-14

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-2

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-3

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-4

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-6

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-7

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-8

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-9

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-10

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram

The post પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images