Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Sonam Kapoor એ નવા વર્ષે કર્યું પોતાના ઈશ્કનું એલાન!

$
0
0

sonam

સોનમ કપૂર

sonam1

નવા વર્ષની ધમાકેદાર શરૂઆત થઇ ગઈ છે અને તેની સાથે અભિનેત્રી સોનમ કપૂરે આનંદ આહૂજાની સાથે પોતાના રિલેશન ઓફિશિયલ કરી દીધા છે. નવા વર્ષ પર સોનમ કપૂરે આનંદની સાથે ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરી પોતાના ફેંસને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.

સોનમ કપૂર

sonam2

ન્યૂયર પર સોનમ કપૂરે જે ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે તેને જોઈ હવે તેમની સ્પષ્ટતાની કોઈ જરૂરિયાત નથી. સોનમ કપૂરે જે ફોટો તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે તેમાં સોનમ તેના બોયફ્રેન્ડ આનંદ આહૂજા સાથે નજર આવી રહી છે.

સોનમ કપૂર

sonam3

આજકાલ સોનમ કપૂરના અફેરની ચર્ચા બિઝનેશમેન આનંદ આહૂજાની સાથે ઘણા દિવસથી ચાલી રહ્યા છે. સોનમ કપૂર બોલિવુડની એક એવી અદાકારા છે જેનું નામ પહેલાથી જ ફિલ્મ સાવરિયામાં મીડિયામાં છવાઈ ગયું હતું.

સોનમ કપૂર

sonam4આ ફિલ્મમાં સોનમનું તેના કો-સ્ટાર રણબીર કપૂરની સાથે પેચ-અપના ન્યૂઝ હતા પરંતુ ફિલ્મ પૂર્ણ થતા આ રિલેશન પણ ખતમ થઇ ગયા. ત્યારબાદ સોનમની લાઈફમાં આનંદ આહૂજાની એન્ટ્રી થઇ.

સોનમ કપૂર

sonam1

તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા બંને લંડનમાં એક સાથે વેકેશન એન્જોય કરવા ગયા હતા પરંતુ ત્યારે બંને માંથી કોઈએ આ રિલેશન વિશે જાહેરમાં કંઈ કહ્યું હતું નહિ.

સોનમ કપૂર

sonam2

ત્યારબાદ એકવાર ફરીથી સોનમ આનંદની સાથે જોવા મળી હતી. બંને સાથે ફર્સ્ટ ટાઈમ રુસ્તમની સક્સેસ પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા.

સોનમ કપૂર

sonam6

The post Sonam Kapoor એ નવા વર્ષે કર્યું પોતાના ઈશ્કનું એલાન! appeared first on Vishva Gujarat.


એક વાર ફરીથી સોશિયલ મીડિયા પર છવાઈ આ હોલીવુડ અભિનેત્રીની બોલ્ડ તસ્વીરો

$
0
0

kim-kardashian-shares-her-bold-pics-on-instagram

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-1
અમેરિકા ટેલીવિઝન પર્સનાલિટી, સોશિયલ સાઈટ અને મોડલ કિમ કાર્દાશીયન સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટોસ પોસ્ટ કરી ચર્ચામાં બની રહે છે.

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-2

કિમ કાર્દાશીયન ક્યારેય પણ કોઈપણ જગ્યા જાય પોતાની તસ્વીર પોસ્ટ કરવાનું ભૂલતી નથી. ઘણાં સમય બાદ એક વાર ફરીથી કિમ કાર્દાશીયનની ફોટોસ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-3

તમને જણાવી દઈએ કે, કિમ કાર્દાશીયન પોતાના ઘણા બોલ્ડ ફોટોશૂટ માટે જાણીતી છે.

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-4

કિમ કાર્દાશીયને થોડા વર્ષોમાં ઘણી બ્રાન્ડ્સ, મેગેઝીન અને કેમ્પેન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવી ચુકી છે.

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-5

તેમાંથી કેટલાક ફોટોશૂટના ફોટોસ આ દિવસોમાં સોશિયલ સાઈટ પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-6

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-7

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-8

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-9

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-10

The post એક વાર ફરીથી સોશિયલ મીડિયા પર છવાઈ આ હોલીવુડ અભિનેત્રીની બોલ્ડ તસ્વીરો appeared first on Vishva Gujarat.

જાણો…‘Yeh Rishta Kya Kehlata Hai’માં નાયરા અને કાર્તિક ક્યારે કરશે મેરેજ

$
0
0

yrkkh

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

yrkkh1

સ્ટાર પ્લસની સિરીયલ 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' માં શો મેકર્સ ઘણા ટ્વીસ્ટ લાવી રહ્યા છે. કારણકે આ શોની શાન અક્ષરા એટલે કે હિના ખાન જે હંમેશા માટે શો છોડી ચૂકી છે. જો કે, સાંભળવામાં તો એવું પણ આવી રહ્યું છે કે, આ શો માં અક્ષરા ઉર્ફે હિના ખાનની ફરીથી એન્ટ્રી કરાવવામાં આવશે.

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

yrkkh2

સિરીયલ 'યે રિશ્તા ક્યાં કહેલા હે' માં અત્યારે દર્શકોને ઘણા ડ્રામા જોવા મળી રહ્યા છે. શો ના મેકર્સ તેને વધારે એન્ટરટેનિંગ બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. જો તમે શોના ડેલી વ્યુઅર છો તો તમે જાણતા જ હશો કે અત્યારે શો માં નાયરા અને કાર્તિકના મેરેજનું સિક્વન્સ ચાલી રહ્યું છે.

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

yrkkh3

ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી આ બંનેની સગાઈ થઇ રહી છે.  નાયરા અને કાર્તિકની લવસ્ટોરીમાં ઘણા ટ્વીસ્ટ જોવા મળ્યા છે. તો હવે જોવું રહ્યું કે, નાયરા અને કાર્તિકાના મેરેજથી શો માં શું ટ્વીસ્ટ આવશે?

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

yrkkh4

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

yrkkh5

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

yrkkh6

The post જાણો… ‘Yeh Rishta Kya Kehlata Hai’ માં નાયરા અને કાર્તિક ક્યારે કરશે મેરેજ appeared first on Vishva Gujarat.

‘Quantico’ની બીજી સીઝનમાં Priyanka એ કરી બોલ્ડનેસની હદ પાર!

$
0
0

priyanka

ક્વાંટિકો સીઝન ૨

priyanka1

પ્રિયંકા ચોપડા જ્યારથી 'ક્વાંટિકો' સાથે જોડાઈ છે, આંતરરાષ્ટ્રીય સ્તર પર તેણે એક નવી ઓળખાણ બનાવી લીધી છે. દુનિયાભર તેની લોકપ્રિયતામાં ચાર ચાંદ લાગી ગયા છે.

ક્વાંટિકો સીઝન ૨

priyanka2

ટૂંક સમયમાં 'ક્વાંટિકો સીઝન ૨' શરુ થવા જઈ રહી છે. તેવામાં તેના કેરેક્ટરને લઈને ઘણી પ્રકારની વાત સામે આવી રહી છે. એકવાર ફરીથી તે એલેક્સ પેરિશના રોલમાં હશે. પ્રિયંકાએ થોડા દિવસ પહેલા ક્વાંટિકો સીઝન ૨ ના ફોટા રિલીઝ કરી કેટલાક રાઝ ખોલ્યા હતા.

ક્વાંટિકો સીઝન ૨

priyanka3

પ્રાપ્ત માહિતી મુજબ, આ સીઝનમાં માત્ર રોમાંસ જ નહિ એક્શન પણ વધારે જોવા મળશે. આ સીઝન પહેલા કરતા વધારે ધમાકેદાર હશે. શાનદાર એક્શન સીન અને જબરદસ્ત સ્ટોરી દર્શકોને રોમાંચિત કરવા માટે તૈયાર છે.

ક્વાંટિકો સીઝન ૨

priyanka4

ક્વાંટિકોના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી ક્વાંટિકોનો વિડીયો ટ્વીટ કરવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે, આગળ જે આવી રહ્યું છે શુ તમે તેના માટે તૈયાર છો? આ મહિને ક્વાંટિકો પરત આવવા માટે તૈયાર છે.

ક્વાંટિકો સીઝન ૨

priyanka5

આ સિઝનના કેટલાક ફોટા સામે આવ્યા છે, જેનાથી તેના તેવર એકદમ સ્પષ્ટ થઈ ગયા છે. નવી સીઝનમાં તે સીઆઈએ એજન્ટનો રોલ પ્લે કરશે અને આ વખતે પણ તે મિશન પણ નીકળશે તો તે સરળ હશે નહિ. છેલ્લી સિઝનમાં તે એફબીઆઈ એજન્ટ બની હતી, જેને એજન્સીમાંથી નીકાળી દેવામાં આવી હતી.

ક્વાંટિકો સીઝન ૨

priyanka6

પ્રિયંકાએ જણાવ્યું હતું કે, શો માં આ વખતે નવી સ્ટોરી, નવા ચહેરા જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ક્વાંટિકો એક અમેરિકન ટેલીવિઝન છે, જેને યહોશુ સાફરાને બનાવી છે. તમને જણાવી દઈએ કે, ક્વાંટિકો ની આ નવી સિઝનમાં સેક્સ સિન્સની કોઈ ઉણપ નથી. એવામાં ક્વાંટિકો ની છેલ્લી સિઝનમાં પણ ઇન્ટિમેટ સીન્સની ઉણપ નહોતી.

ક્વાંટિકો સીઝન ૨

priyanka7

બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની જગ્યા બનાવનાર પ્રિયંકા ચોપરા એક વાર ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. આ વખતે તેમનું ચર્ચામાં આવાનું કારણ તેમના કેટલાક ઇન્ટિમેટ સીન્સ છે. અમેરિકાની પોપ્યુલર સીરીયલ ‘ક્વાંટિકો’ એક વાર ફરી પાછી આવી છે. ક્વાંટિકોની આ સિઝનમાં બોલીવુડ અભિનેત્રી કંઇક એવા અંદાજમાં જોવા મળશે જે તમે કયારે પણ તમે જોઈ નહિ હોય. આગળ જુઓ વધુ ફોટા...

ક્વાંટિકો સીઝન ૨

priyanka8

ક્વાંટિકો સીઝન ૨

priyanka9

ક્વાંટિકો સીઝન ૨

priyanka10

The post ‘Quantico’ ની બીજી સીઝનમાં Priyanka એ કરી બોલ્ડનેસની હદ પાર! appeared first on Vishva Gujarat.

Kareena Kapoor નું આઈટી ઈ-ફાઈલિંગ એકાઉન્ટ હેક કરનાર આરોપીની ધરપકડ

$
0
0

kareena

સાયબર પોલીસે સોમવારે કરીના કપૂર ખાનના એક ફેનની ધરપકડ કરી લીધી છે. આ વ્યક્તિ સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સમાં કામ કરે છે. તેના પર આરોપ છે કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેણે કરીનાનું ઇનકમ ટેક્સ એકાઉન્ટ હેક કરી લીધું હતું. પોલીસને આપલે નિવેદન મુજબ આરોપીએ કહ્યું કે, તે કરીનાનો મોટો ફેન છે અને તેનો ફોન નંબર લેવા માટે તેણે તેનું એકાઉન્ટ હેક કર્યું હતું. આરોપી તેના સહયોગીના ટેક્સ રિટર્ન્સ ઓનલાઈન ભરતો હતો અને તે આ બધી વસ્તુઓથી સારી રીતે વાકેફ હતો.

ડીસીપી સચિન પાટીલે આ ખબરની પુષ્ટિ કરતા કહ્યું કે, બીકેસી સાયબર પોલીસની ટીમે આરોપીને બીજા રાજ્યમાંથી પકડી લીધો અને સોમવારે તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો. બીજા ઓફિસરે કહ્યું કે, તે આરોપીના IP એડ્રેસની તપાસ કરવામાં જોડાયેલ હતા.

પોલીસ કમિશનર (ક્રાઇમ) સંજય સક્સેનાએ જણાવ્યું કે, આરોપી કરીનાનો ફોન નંબર ઓનલાઈન શોધી રહ્યો હતો, ત્યારે તેને કરીનાના પાનકાર્ડની માહિતી મળી ગઈ હતી. ૧ ઓક્ટોબરે કરીનાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે એફઆઈઆર નોંધાવી હતી કે, કોઈએ કરીનાનું ઇન્કમ ટેક્સ એકાઉન્ટ હેક કરી લીધું છે અને ફર્જી રિટર્ન ક્લેમ પણ ભરી દીધો છે.

The post Kareena Kapoor નું આઈટી ઈ-ફાઈલિંગ એકાઉન્ટ હેક કરનાર આરોપીની ધરપકડ appeared first on Vishva Gujarat.

વિક્ટોરિયા સિક્રેટ મોડલના ફોટોસ થયા વાયરલ, શું તમે જોયો છે ક્યારેય તેનો આવો અંદાજ?

$
0
0

sara-sampaio-hottest-photos-on-social-sites

વિક્ટોરિયા સિક્રેટ મોડલના ફોટોસ થયા વાયરલ

sara-sampaio-hottest-pics-from-the-victorias-secret-fashion-8
વિક્ટોરિયા સિક્રેટ મોડલ સારા સૈમપાઓની ગણતરી તે મોડલ્સમાં કરવામાં આવે છે, જેણે ઓછા સમયમાં અને નાની ઉમરમાં જ લોકપ્રિયતા મેળવી લીધી હોય. એતો બધા જાણે છે કે, તે વિક્ટોરિયા સિક્રેટ મોડલ છે.

વિક્ટોરિયા સિક્રેટ મોડલના ફોટોસ થયા વાયરલ

sara-sampaio-hottest-pics-from-the-victorias-secret-fashion-1

તાજેતરમાં જ સારા સૈમપાઓની કેટલીક બોલ્ડ અને ગ્લેમરસ ફોટોસ આ દિવસોમાં સોશિયલ સાઈટ્સ પર ખુબ જ વાયરલ થઈ રહી છે.

વિક્ટોરિયા સિક્રેટ મોડલના ફોટોસ થયા વાયરલ

sara-sampaio-hottest-pics-from-the-victorias-secret-fashion-2

આ બધી ફોટોસમાં તે ખુબ ગોર્જિયસ દેખાઈ રહી છે.

વિક્ટોરિયા સિક્રેટ મોડલના ફોટોસ થયા વાયરલ

sara-sampaio-hottest-pics-from-the-victorias-secret-fashion-3

અગાઉ વિક્ટોરિયા સિક્રેટ ફેશન શોમાં રેમ્પ પર તેમની સ્ટાઈલ અને અંદાજ જોવા મળ્યો હતો.

વિક્ટોરિયા સિક્રેટ મોડલના ફોટોસ થયા વાયરલ

sara-sampaio-hottest-pics-from-the-victorias-secret-fashion-4

સારાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટોસ શેર કરી પોતાના બધા ફ્રેન્ડસને ન્યુ યરની શુભકામનાઓ આપી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

વિક્ટોરિયા સિક્રેટ મોડલના ફોટોસ થયા વાયરલ

sara-sampaio-hottest-pics-from-the-victorias-secret-fashion-5

વિક્ટોરિયા સિક્રેટ મોડલના ફોટોસ થયા વાયરલ

sara-sampaio-hottest-pics-from-the-victorias-secret-fashion-6

વિક્ટોરિયા સિક્રેટ મોડલના ફોટોસ થયા વાયરલ

sara-sampaio-hottest-pics-from-the-victorias-secret-fashion-7

વિક્ટોરિયા સિક્રેટ મોડલના ફોટોસ થયા વાયરલ

sara-sampaio-hottest-pics-from-the-victorias-secret-fashion-9

વિક્ટોરિયા સિક્રેટ મોડલના ફોટોસ થયા વાયરલ

sara-sampaio-hottest-pics-from-the-victorias-secret-fashion-10

વિક્ટોરિયા સિક્રેટ મોડલના ફોટોસ થયા વાયરલ

sara-sampaio-hottest-pics-from-the-victorias-secret-fashion-11

વિક્ટોરિયા સિક્રેટ મોડલના ફોટોસ થયા વાયરલ

sara-sampaio-hottest-pics-from-the-victorias-secret-fashion-12

વિક્ટોરિયા સિક્રેટ મોડલના ફોટોસ થયા વાયરલ

sara-sampaio-hottest-pics-from-the-victorias-secret-fashion-13

The post વિક્ટોરિયા સિક્રેટ મોડલના ફોટોસ થયા વાયરલ, શું તમે જોયો છે ક્યારેય તેનો આવો અંદાજ? appeared first on Vishva Gujarat.

શ્રીલંકામાં વેકેશન એન્જોય કરી રહી છે કપિલ શર્માની ‘વાઈફ’

$
0
0

sumona

સુમોના ચક્રવર્તી

sumona1

કોમેડી નાઈટ્સમાં બીટુ શર્મા (કપિલ) ની પત્ની મંજૂનો રોલ પ્લે કરનારી સુમોના ચક્રવર્તીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર ફોટા પોસ્ટ કર્યા છે.

સુમોના ચક્રવર્તી

sumona2

ટેલીવિઝન એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી જેને કપિલ શર્માની વાઈફના રૂપમાં ઓળખવામાં આવે છે, તે અત્યારે શ્રીલંકામાં વેકેશન એન્જોય કરી રહી છે. અહીં તેણે ખૂબ મસ્તી કરી હતી.

સુમોના ચક્રવર્તી

sumona3

સુમોનાએ તેના ફેંસ માટે સોશિયલ મીડિયા પર તેના વેકેશનના કેટલાક ફોટા શેર કર્યા છે. સુમોનાએ શ્રીલંકામાં ન્યૂયર સેલિબ્રેટ કર્યું હતું.

સુમોના ચક્રવર્તી

 

sumona4

અહીં કપિલ શર્માની સરલા વધારે બોલ્ડ અને બિંદાસ અંદાજમાં નજર આવી હતી. સુમોનાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા પોસ્ટ કર્યા હતા જેમાં તે બીચ પર મસ્તી કરતા દેખાઈ રહી છે.

સુમોના ચક્રવર્તી

sumona5

આજકાલ એક્ટ્રેસ સુમોના ચક્રવર્તીનું પોતાનું વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં હોલિડે એન્જોય કરી રહી છે. હમણાં થોડા દિવસ પહેલા જ તે હોલિડે પર હતી.

સુમોના ચક્રવર્તી

sumona6

ઉલ્લેખનીય છે કે, 'ધ કપિલ શર્મા' શો માં સરલાનો રોલ પ્લે કરનારી સુમોના ચક્રવર્તી કપિલનો સાથ છોડવાની છે તેવી માહિતી સામે આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, સુમોના આ શો માં પોતાના રોલને લઇને ખુશ નથી. આ કારણે તે આ શો છોડવા માંગે છે.

સુમોના ચક્રવર્તી

sumona7

કોમેડી નાઈટ વિથ કપિલમાં સુમોના કપિલની પત્નીનો રોલ પ્લે કરી રહી હતી અને આ શો માં તે ડોકટર બનેલ સુનીલ ગ્રોવરની પુત્રી સરલાના રોલમાં છે, જે કપિલના પ્રેમમાં છે.

સુમોના ચક્રવર્તી

sumona8

કોમેડી નાઈટ બંધ થયા પછી સુમોનાએ કપિલનો સાથ આપ્યો હતો અને કપિલના નવા શો માં પણ તે નજર આવી રહી છે. સિમોનાએ સલમાન ખાનની ફિલ્મ કિકમાં પણ કામ કર્યું હતું. તેની સાથે તે ડેલી સોપ 'બડે અચ્છે લગતે હે' અને 'જમાઈ રાજા' માં કામ કરી ચૂકી છે.

સુમોના ચક્રવર્તી

sumona9

સુમોના ચક્રવર્તી

sumona10

The post શ્રીલંકામાં વેકેશન એન્જોય કરી રહી છે કપિલ શર્માની ‘વાઈફ’ appeared first on Vishva Gujarat.

New Year સેલિબ્રેશન બાદ રોમેન્ટિક મુડમાં દેખાયા વિરાટ- અનુષ્કા

$
0
0

anushka-sharma-virat-kohli-return-hand-in-hand-from-vacation

New Year સેલિબ્રેશન બાદ રોમેન્ટિક મુડમાં દેખાયા વિરાટ - અનુષ્કા

anushka-sharma-virat-kohli-return-hand-in-hand-from-vacation-1
બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર Virat Kohli સગાઇના સમાચારે જોર પકડ્યું હતું પરંતુ બંનેએ ટ્વીટર પર આ અહેવાલોનો અંત લાવી દીધો હતો. વિરાટ કોહલી અનુષ્કાની સાથે ચાલી રહ્યા છે તેમની તસ્વીરો કેમરામાં કેદ થઈ ગઈ છે. બંને ન્યુ યરની ઉજવણી કરી પાછા આવ્યા છે.

New Year સેલિબ્રેશન બાદ રોમેન્ટિક મુડમાં દેખાયા વિરાટ - અનુષ્કા

anushka-sharma-virat-kohli-return-hand-in-hand-from-vacation-2

તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, “અમે સગાઈ નથી કરી રહ્યા અને જો અમે કરીશું તો કોઈથી છૂપાવીશું નહીં. કેટલાક ચેનલ્સ ખોટા સમાચાર ફેલાવીને તમને કન્ફયુઝ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમે આ કન્ફયુઝનને દુર કરીએ છીએ.

New Year સેલિબ્રેશન બાદ રોમેન્ટિક મુડમાં દેખાયા વિરાટ - અનુષ્કા

anushka-sharma-virat-kohli-return-hand-in-hand-from-vacation-3

બીજી તરફ અનુષ્કા શર્માએ ઓફિશિયલ નિવેદન દ્વ્રારા જણાવ્યું હતું કે, આ સમાચારમાં કોઈ સચ્ચાઈ નથી. ઓફિશિયલ નિવેદનમાં જણાવ્યું હતું કે, “અનુષ્કા અને વિરાટ કોહલીની સગાઇના સમાચાર ખોટા છે. તે બંને હોલીડે એન્જોય કરવા માટે દેહરાદુન પહોચ્યા છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

New Year સેલિબ્રેશન બાદ રોમેન્ટિક મુડમાં દેખાયા વિરાટ - અનુષ્કા

anushka-sharma-virat-kohli-return-hand-in-hand-from-vacation-4

New Year સેલિબ્રેશન બાદ રોમેન્ટિક મુડમાં દેખાયા વિરાટ - અનુષ્કા

anushka-sharma-virat-kohli-return-hand-in-hand-from-vacation-5

New Year સેલિબ્રેશન બાદ રોમેન્ટિક મુડમાં દેખાયા વિરાટ - અનુષ્કા

anushka-sharma-virat-kohli-return-hand-in-hand-from-vacation-6

New Year સેલિબ્રેશન બાદ રોમેન્ટિક મુડમાં દેખાયા વિરાટ - અનુષ્કા

anushka-sharma-virat-kohli-return-hand-in-hand-from-vacation-7

The post New Year સેલિબ્રેશન બાદ રોમેન્ટિક મુડમાં દેખાયા વિરાટ- અનુષ્કા appeared first on Vishva Gujarat.


જાણો…કેટલી રિયલ છે Big Boss ના ઘરમાં બતાવવામાં આવતી લવ સ્ટોરીઝ!

$
0
0

tellywood

બિગબોસ

tv

'ખુલ્લમ-ખુલ્લા પ્યાર કરેગે હમ દોનો' આ ગીતને બિગબોસના પ્રતિભાગી ઘણા સિરિયસલી લઈ રહ્યા છે અને આ કારણે બિગબોસ હાઉસમાં ઈશ્ક-મોહબ્બતના કિસ્સા સામાન્ય વાત છે. બિગબોસના ઘરમાં સીઝન ૧ થી દર્શકોને રોમાંસ અને લવનો તડકો જોવા મળી રહ્યો છે. આ બધાની લવ સ્ટોરીની શરુઆત ઘણી સારી થાય છે પરંતુ તે કોઈ હસીન અંજામ સુધી પહોચી શકતી નથી.

કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ

upenઆ બંનેની લવસ્ટોરી કોઈ પરીની વાર્તા જેવી છે. કરિશ્મા અને ઉપેન બિગબોસ સીઝન ૮ માં એકબીજાને મળ્યા હતા અને બંનેને લવ થઇ ગયો હતો. ત્યારબાદ ધીરે-ધીરે તેમના રિલેશનશિપમાં દરાર આવવા લાગી અને બંને અલગ થઇ ગયા.

ગૌતમ ગુલાટી અને ડાયેન્દ્રા સોરેસ

gautam
બિગબોસ સીઝન ૮ માં ગૌતમ-ડાયેન્દ્રાનું કનેક્શન વધારે ફેમસ થયું હતું. આ બંનેની લવસ્ટોરીએ તેમને વધારે ફેમસ બનાવી દીધા હતા. જો કે, થોડા સમય પછી બંનેનો પ્રેમ છુમંતર થઇ ગયો હતો.

તનીષા મુખર્જી અને અરમાન કોહલી

tanishaબિગબોસની લવ સ્ટોરીઝની ચર્ચા હોય અને તેમાં અરમાન-તનીષાનું નામ આવે નહિ તેવું શક્ય જ નથી. બિગબોસમાં આ બંનેના ઈશ્કના કિસ્સા ખૂબ ચર્ચામાં હતા. જો કે, બિગબોસ પછી તેમના ઈશ્કના કિસ્સા વધારે સમય સુધી ચાલી શક્યા નહોતા.

ગૌહર ખાન અને કુશાલ ટંડન

goharબિગબોસ હાઉસમાં ગોહર અને કુશાલની લવસ્ટોરી વધારે ચર્ચામાં રહી હતી. ગોહર માટે કુશાલે અન્ય પ્રતિભાગીઓ સાથે પણ ખૂબ વિવાદ કર્યો હતો. શો ખતમ થયા છતાં તેમનો રોમાંસ જારી હતો. પરંતુ ત્યારબાદ કોઈ કારણસર બંને અલગ થઇ ગયા હતા.

સારા ખાન અને અલી મર્ચન્ટ

saraઅલી અને સારાની લવ સ્ટોરી તો મેરેજ સુધી પહોચી છે. બિગબોસ સીઝન ૪ માં આ બંને ઇન્ડિયન ટેલીવિઝન પર મેરેજ કરી બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ પછી સાંભળવામાં આવ્યું કે, આ બંનેના મેરેજ પહેલાથી નક્કી હતા અને આ શો પછી બંનેના તલાક પણ થઇ ગયા હતા.

રાહુલ મહાજન અને પાયલ રોહતગી

rahulબિગબોસ સીઝન ૨ માં પાયલ રોહતગી અને રાહુલ મહાજનનું અફેર અને તેમની કેમેસ્ટ્રી બધાને ખબર જ છે. શો દરમિયાન બંને ઘણીવાર એકબીજા સાથે ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કરતા નજર આવ્યા હતા. પરંતુ શો પૂર્ણ થયા પછી બંને વિશે કોઈ માહિતી સામે આવી નથી.

વીણા મલિક અને અશ્મિત પટેલ

veenaબિગબોસ સીઝન-૪ ની કન્ટેસ્ટંટ વીણા મલિક અને અસ્મિત પટેલની સીઝલીંગ કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી હતી. શો દરમિયાન કિસ કરવું અને એકબીજાને મસાજ કરવું તે વીણા મલિક અને અસ્મિત પટેલ માટે સામાન્ય વાત છે. બંને બિગબોસના ઘરમાં એકબીજા પર ખૂબ પ્રેમ વરસાવ્યો હતો પરંતુ બિગબોસના ઘરમાંથી બહાર નીકળી બંને વચ્ચે કોઈ લવ રિલેશન જોવા મળ્યા હતા નહિ.

પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી

princeપ્રિન્સ અને યુવિકાની લવ સ્ટોરી પણ બિગબોસના ઘરમાં ખૂબ ચર્ચામાં રહી હતી. જો કે, યુવિકા જ્યારે બેઘર થઇ ત્યારે પ્રિન્સે અન્ય કન્ટેસ્ટંટ સાથે પણ ખૂબ ફલર્ટ કર્યું હતું. બિગબોસ પછી હવે એવી ખબર સામે આવી હતી કે, બંને સગાઈ કરવાના છે પરંતુ પ્રિન્સે બંને ફ્રેન્ડ છે એવું કહી બધાને ચોંકાવી દીધા હતા.

મનુ પંજાબી અને મોનાલીસા

manuબિગબોસ સીઝન ૧૦ માં પણ રોમાંસ જોવા મળી રહ્યો છે. આ વખતે બે વિરોધી ટીમના કન્ટેસ્ટંટ વચ્ચે રોમાંસ શરુ થયો છે.સેલિબ્રિટી ગ્રુપની મોનાલીસા અને કોમન મેનની ગેંગના મનુ પંજાબી વચ્ચે રોમાંસ જોવા મળી રહ્યો છે.

The post જાણો… કેટલી રિયલ છે Big Boss ના ઘરમાં બતાવવામાં આવતી લવ સ્ટોરીઝ! appeared first on Vishva Gujarat.

Shweta Tiwari એ શેર કરી તેના પુત્રની પ્રથમ તસવીર

$
0
0

shweta1234

 શ્વેતા તિવારી

shweta

બિગબોસ ૪ ની વિજેતા શ્વેતા તિવારીએ તાજેતરમાં એક પુત્રને જન્મ આપ્યો છે. આ વાતની માહિતી તેના પતિએ સોશિયલ મીડિયા દ્ધારા આપી હતી. તેની સાથે બેબી બોયનો ફોટો શેર કરતા તેમણે તેમના ફેંસને આભાર વ્યક્ત કર્યો હતો.

શ્વેતા તિવારી

shweta123

શ્વેતાએ ૨૭ નવેમ્બરે મુંબઈની સાંતાક્રુઝ વિસ્તારની સૂર્ય હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. જો કે, શ્વેતાને પહેલાથી જ ૧૫ વર્ષની પુત્રી પલક છે. શ્વેતા સોશિયલ મીડિયા પર વધારે એક્ટીવ રહે છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરતી રહે છે.

 શ્વેતા તિવારી

shweta-tiwari2

હવે શ્વેતાએ તેના પુત્રની ઝલક પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ફોટામાં શ્વેતાના પતિ અભિનવ કોહલીએ તેમના પુત્રને ગોદમાં લીધો છે. બીજી તરફ, અભિનવે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પુત્રની સાથે એક ફોટો શેર કર્યો છે.

શ્વેતા તિવારી

shweta3

હવે શ્વેતા તિવારીએ તેના પુત્રના નામની જાહેરાત સોશિયલ મીડિયા દ્ધારા કરી દીધી છે. શ્વેતા અને તેના પતિ અભિનવે મળીને તેમના પુત્રનું નામ રિયાંશ રાખ્યું છે.

શ્વેતા તિવારી

shweta4

શ્વેતા તિવારીના પુત્રને હવે લોકો 'રિયાંશ કોહલી' ના નામથી ઓળખશે. તેના નામનો પ્રથમ અર્થ છે 'ભગવાન શિવનો અંશ' અને બીજો અર્થ છે 'સૂર્યની પ્રથમ કિરણ'

શ્વેતા તિવારી

shweta5

જ્યારથી શ્વેતા ફરીથી માતા બનવાની છે તે ખબર આવી હતી, ત્યારથી પલક પણ ખૂબ ચર્ચામાં આવી હતી. તેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

શ્વેતા તિવારી

shweta6

તમને જણાવી દઈએ કે, પલક ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરી રહી છે. પલક શ્વેતા અને તેના પ્રથમ પતિ રાજા ચૌધરીની પુત્રી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પલકે જ પોતાની માતાને બીજા મેરેજ માટે તૈયાર કરી હતી.

શ્વેતા તિવારી

shweta7

ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ ૧૩ જુલાઈ ૨૦૧૩ ના રોજ અભિનેતા અભિનવ કોહલીની સાથે બીજા મેરેજ કર્યા હતા. આ અગાઉ તેના મેરેજ રાજા ચૌધરી સાથે થયા હતા, જે ૨૦૦૭ માં છૂટાછેડાની સાથે સમાપ્ત થઈ ગયા હતા.

શ્વેતા તિવારી

shweta8

ઉલ્લેખનીય છે કે,  ભારતીય ટૅલિવિઝન ચેનલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી બાલાજી ટૅલિફિલ્મ્સની ટી.વી. સીરીયલ કસૌટી ઝિંદગી કીમાં 'પ્રેરણા'ની ભૂમિકાથી શ્વેતાએ લોકપ્રિયતા મેળવી હતી. તે ટીવી શો બિગબોસ સીઝન-૪ ની વિજેતા રહી ચૂકી છે.

શ્વેતા તિવારી

shweta9

The post Shweta Tiwari એ શેર કરી તેના પુત્રની પ્રથમ તસવીર appeared first on Vishva Gujarat.

PHOTOS : ન્યૂ યર પર જોવા મળ્યું આ ટીવી એક્ટ્રેસનું ગ્લેમરસ લૂક!

$
0
0

nia

નિયા શર્મા

nia1

તાજેતરમાં ઝી ટીવીની સિરીયલ 'જમાઈ રાજા' ની રોશની એટલે કે, નિયા શર્મા બોલિવુડની ઘણી હસીનાઓને પાછળ છોડી એશિયાની ટોપ સેક્સી યુવતીઓમાં સામેલ થઇ છે.

નિયા શર્મા

nia2

આજકાલ નિયા શર્મા એક્ટિંગની દુનિયાથી દૂર છે. અત્યારે અલગ-અલગ જગ્યાએ ફરવામાં અને ફોટોશૂટ કરાવવામાં વ્યસ્ત છે.

નિયા શર્મા

nia3

તાજેતરમાં આ એક્ટ્રેસે એક ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે વધારે હોટ નજર આવી રહી છે. તેણે આ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

નિયા શર્મા

nia4

તમને જણાવી દઈએ કે,'જમાઈ રાજા' ની સાથે નિયા આજકાલ 'કોમેડી નાઈટ્સ બચાઓ તાજા' માં પણ નજર આવી રહી છે.

નિયા શર્મા

nia5

નિયા શર્મા એક ખુબ જ સફળ અને ફેમસ ટીવી એક્ટ્રેસ છે. જે અત્યારે અક્ષય કુમારનાં પ્રોડક્શનની સીરીયલ 'Jamai Raja' માં 'રોશની' ની ભૂમિકામાં દેખાઈ રહી છે.

નિયા શર્મા

 

nia7

Eastern Eye દ્વારા બહાર પાડવામાં આવેલી ૫૦ સેક્સીએસ્ટ એશિયન વુમનની યાદીમાં નિયાનો ૧૧ મો નંબર છે.

નિયા શર્મા

nia8

ઉલ્લેખનીય છે કે, નિયાએ ક્રાઈમ બેઝ્ડ સીરીયલ 'કાલી એક અગ્નિપરીક્ષા' થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

નિયા શર્મા

nia9

આ પછી તેણે સીરીયલ 'એક હઝારો મેં મેરી બહેના હૈ' માં 'માનવી' નો રોલ નિભાવ્યો હતો જેનાથી તેણે દરેક ઘરમાં પોતાનો આગવી ઓળખ ઉભી કરી હતી. નિયા શર્મા મૂળ દિલ્હીની છે. તેણે તેનું ગ્રેજયુએશન માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ ફેમસ કોલેજ જગન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (JIMS) રોહિણીમાંથી કર્યું છે.

નિયા શર્મા

nia10

નિયા તેના પરિવારમાં સૌથી મોટી છે. તેનું મૂળ નામ નેહા હતું પણ આ નામ તેને કોમન લગતા તેણે પોતાનું નામ નેહામાંથી 'નિયા' બદલી દીધું. નિયા તેની માતાની ખૂબ ક્લોઝ છે.

 

The post PHOTOS : ન્યૂ યર પર જોવા મળ્યું આ ટીવી એક્ટ્રેસનું ગ્લેમરસ લૂક! appeared first on Vishva Gujarat.

તો શું સમય કરતા પહેલા રિલીઝ થશે Baahubali 2?

$
0
0

baahubali-2

ગયા વર્ષે કમાણીની બાબતમાં બોલિવુડ ફિલ્મોને પછાડી દમદાર કમાણી કરનાર ફિલ્મ 'બાહુબલી ૨' ની રિલીઝ તારીખ નક્કી થઇ ગઈ છે. રાજામૌલીની બાહુબલી ૨ આગામી વર્ષે ફરીથી મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર થઈ ગઈ છે અને હવે તેની રિલીઝ ડેટ વિશે એનાઉન્સમેન્ટ કરી ફિલ્મ નિર્માતાએ દર્શકોમાં ખલબલી મચાવી દીધી છે.

આ ફિલ્મે એક તરફ જ્યાં ફિલ્મી દુનિયામાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે તો બીજી તરફ દર્શકોને આકર્ષવામાં પણ આ ફિલ્મ સફળ રહી છે. થોડા સમય પહેલા જ ફિલ્મ નિર્માતા તરફથી એવી ખબર આવી હતી કે, બાહુબલી-૨ ૨૦૧૬ માં રિલીઝ થશે નહિ. ત્યારબાદ દર્શકોને થોડી નિરાશા થઇ નથી. પરંતુ તાજેતરમાં મુવીની રિલીઝ ડેટને લઈને એક નવી ખબર સામે આવી છે. તાજેતરમાં મુવીની રિલીઝ ડેટ લઈને એક નવી ખબર આવી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મના પ્રોડ્યુસર આ ફિલ્મને બહુ જલ્દી રિલીઝ કરવા માંગે છે. આ વાતની માહિતી ખુદ રાજામૌલીએ આપી છે. ફિલ્મ બાહુબલી-૨ ને લઈને હવે જબરદસ્ત ચર્ચા છે કે, આ ફિલ્મ સમય પહેલા રિલીઝ થઈ શકે છે. જો કે, ફિલ્મની રિલીઝ ડેટને લઈને ઓફિશિયલ જાહેરાત થઈ ચૂકી છે. જો કે, ફિલ્મ રિલીઝનું કામ પોસ્ટ પ્રોડક્શનમાં ચાલી રહેલ ગ્રાફિક્સના કામ પર નિર્ભર કરે છે. આ કારણે કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ સમય પહેલા રિલીઝ કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મનો સેટ બનાવવા ૫૦૦ થી વધારે આર્ટીસ્ટ જોડાયા છે. 'બાહુબલી' ની સામે બાહુબલી ૨ માં કોમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ થશે. ફિલ્મને રિયલિસ્ટિક બનાવવા માટે તેમાં રિયલ દેખાતો સેટ, પ્રોપ્સ અને ડમીનો ઉપયોગ કરવામાં આવશે. ફિલ્મના મુખ્ય અભિનેતા પ્રભાસ, રાણા ડગ્ગુબત્તી અને તમન્ના ભાટિયા છે.

The post તો શું સમય કરતા પહેલા રિલીઝ થશે Baahubali 2? appeared first on Vishva Gujarat.

પૂજા બેદીની પુત્રી Aalia Ebrahim પોતાના બોલ્ડ અંદાજના કારણે ફરીથી ચર્ચામાં!

$
0
0

bollywood

 આલિયા ઈબ્રાહીમ

alia3

આલિયા ભટ્ટ પછી બોલિવુડમાં ટૂંક સમયમાં એક અન્ય આલિયાની એન્ટ્રી થવાની છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ કબીર બેદીની ભાણી અને ભૂતપૂર્વ બોલિવુડ એક્ટ્રેસ પૂજા બેદીની પુત્રી આલિયા ઈબ્રાહીમની.

 આલિયા ઈબ્રાહીમ

alia4

બોલિવુડ હોટ અભિનેત્રી પૂજા બેદીની પુત્રી આલિયા આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ચર્ચામાં પણ કેમ ના હોય તાજેતરમાં આલિયાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વેરિફાઈડ થયું છે.

આલિયા ઈબ્રાહીમ

alia5

પૂજાની ૧૮ વર્ષીય પુત્રી આલિયા ઇબ્રાહિમ અત્યારે ફેશન ઇન્ડસ્ટ્રીમાં ચર્ચામાં છે. પૂજા બેદીની ૧૮ વર્ષની પુત્રી આલિયા ઈબ્રાહીમ હંમેશા ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરતી રહે છે. તેને જોઇને અંદાજો લગાવી શકાય કે તે કેટલી સ્ટાઇલીશ છે.

આલિયા ઈબ્રાહીમ

alia1

આલિયા ઇબ્રાહિમ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સની વચ્ચે ઘણી ફેમસ છે. આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા બોલ્ડ અને સેક્સી ફોટા અપલોડ કર્યા છે.આલિયાના ઇન્સ્ટાગ્રામ પર ૧ લાખ ૩૭ હજાર ફોલોઅર્સ છે.

આલિયા ઈબ્રાહીમ

alia2

આલિયા તાજેતરમાં ગોવામાં વેકેશન એન્જોય કરી પરત આવી છે. આલિયાએ પોતાના ગોવા ટૂરના કેટલાક બોલ્ડ ફોટા પોતાના ફેન્સની સાથે શેર કર્યા છે.

 આલિયા ઈબ્રાહીમ

Aaliya1

ફોટામાં એક છોકરો આલિયાને ગાલ પર કિસ કરતા દેખાઈ રહ્યો છે. તે જોઈ અંદાજો લાગે છે કે, આ તેનો બોયફ્રેન્ડ છે. જો કે, આલિયાએ તેને લઈને ક્લીયર કંઈ જ નથી લખ્યું. પરંતુ, આ ફોટા પર આવી રહેલા કમેન્ટ્સ આ વાતની તરફ સંકેત કરે છે કે આલિયા રિલેશનશિપમાં છે.

 આલિયા ઈબ્રાહીમ

Aaliya2

પૂજા બેદીની પુત્રી આલિયાનો જન્મ ૧૯૯૭ માં થયો હતો. ખબરોની માનીએ તો તે પ્રેઝન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી રહી છે અને મોટા પરદા પર એંટ્રી કરવા માટે તૈયાર છે.

 આલિયા ઈબ્રાહીમ

Aaliya3

જણાવી દઈએ કે, આલિયા ૨૦૧૧ માં સોની ઇન્ટરનેશનલ ચેનલના રીયાલીટી શોમાં ભાગ લઇ ચૂકી છે. આ શોમાં તે કન્ટેસ્ટંટ તરીકે પોતાની માતા સાથે દેખાઈ હતી.

 આલિયા ઈબ્રાહીમ

aaliya4

જો કે પૂજા બેદીની જેમ જ હોટ લાગતી તેની પુત્રી આલિયા ક્યારેય પણ પોતાના બોલ્ડ અને હોટ ફોટો મૂકવામાં પાછળ નથી પડી. થોડા જ સમય પહેલા જ્યારે તેના આવા ફોટાએ વિવાદ ઊભો કર્યો હતો તો તેણે કહ્યું હતું કે "I am more than my breasts". આગળ જુઓ વધુ ફોટા....

આલિયા ઈબ્રાહીમ

aalia1

આલિયા ઈબ્રાહીમ

aalia2

આલિયા ઈબ્રાહીમ

aalia3

આલિયા ઈબ્રાહીમ

aalia4

આલિયા ઈબ્રાહીમ

aalia5

આલિયા ઈબ્રાહીમ

aalia6

આલિયા ઈબ્રાહીમ

aalia7

આલિયા ઈબ્રાહીમ

aalia8

આલિયા ઈબ્રાહીમ

aalia9

આલિયા ઈબ્રાહીમ

aalia10

આલિયા ઈબ્રાહીમ

aalia11

આલિયા ઈબ્રાહીમ

aalia12

આલિયા ઈબ્રાહીમ

aalia13

આલિયા ઈબ્રાહીમ

aliya2

આલિયા ઈબ્રાહીમ

aliya3

આલિયા ઈબ્રાહીમ

aliya4

આલિયા ઈબ્રાહીમ

aliya6

આલિયા ઈબ્રાહીમ

aliya7

આલિયા ઈબ્રાહીમ

aliya9

આલિયા ઈબ્રાહીમ

aliya10

આલિયા ઈબ્રાહીમ

aliya13

આલિયા ઈબ્રાહીમ

aliya14

આલિયા ઈબ્રાહીમ

aliya15

આલિયા ઈબ્રાહીમ

aliya16

આલિયા ઈબ્રાહીમ

aliya17

આલિયા ઈબ્રાહીમ

aliya18

આલિયા ઈબ્રાહીમ

alia 1

આલિયા ઈબ્રાહીમ

alia 2

આલિયા ઈબ્રાહીમ

alia 3

આલિયા ઈબ્રાહીમ

alia 4

આલિયા ઈબ્રાહીમ

alia 5

આલિયા ઈબ્રાહીમ

alia 6

આલિયા ઈબ્રાહીમ

alia 8

આલિયા ઈબ્રાહીમ

alia 9

આલિયા ઈબ્રાહીમ

alia 10

આલિયા ઈબ્રાહીમ

alia 11

આલિયા ઈબ્રાહીમ

alia 12

આલિયા ઈબ્રાહીમ

alia 13

આલિયા ઈબ્રાહીમ

alia 14

આલિયા ઈબ્રાહીમ

alia 15

આલિયા ઈબ્રાહીમ

alia 16

આલિયા ઈબ્રાહીમ

alia 17

આલિયા ઈબ્રાહીમ

alia 18

આલિયા ઈબ્રાહીમ

alia 19

આલિયા ઈબ્રાહીમ

alia 20

આલિયા ઈબ્રાહીમ

alia 21

આલિયા ઈબ્રાહીમ

alia 22

The post પૂજા બેદીની પુત્રી Aalia Ebrahim પોતાના બોલ્ડ અંદાજના કારણે ફરીથી ચર્ચામાં! appeared first on Vishva Gujarat.

જુઓ….સની લિયોનના Unseen Photos

$
0
0

Unseen Photos of Sunny Leone 1

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 1
પોર્નસ્ટારથી બોલીવુડની હોટ અભિનેત્રી બનેલી સની લિયોન અંગે આજકાલ ખુબ જ ચર્ચા છે. તેવા સમયે જાણો સની લિયોનની કેટલીક અંગત વાતો...

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 2

સની લિયોનનું અસલી નામ કરણજીત કોર વોહરાહે છે. પોર્ન ફિલ્મમાં ઓફર પછી તેણે પોતાનું નામ બદલ્યું છે.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 3

૨૦૦૮માં સની લિયોનનું નામ કેનાડાના કોમેડિયન રસેલ પેટર્સ સાથે જોડવામાં આવ્યું હતું. જેનો રસેલે સ્વીકાર પણ કર્યો હતો. તેમજ તેણે કહ્યું હતું કે તે સની લિયોન સાથે ડેટ કરી ચુક્યા છે.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 4

માર્ચ ૨૦૦૧માં પેંટહાઉસ મેગેઝીન સાથે જોડાયા બાદ સનીએ કયારેય પાછળ વળીને જોયું નથી. તેમજ તેની ફેમીલી સાથે ૧,00,૦૦૦ ડોલર જીત્યા પછી તેણે કહ્યું હતું કે મારે પોર્ન સ્ટાર બનવું છે.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 5

સનીએ ૧૧ વર્ષની ઉંમરમાં પ્રથમ વાર કિસ કરી હતી અને ૧૬ વર્ષની ઉમંરે બાસ્કેટબોલ ખેલાડી સાથે સેક્સ માણ્યું હતું.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 6

ભારતના સૌથી પોપ્યુલર શો બીગ બોસ-૫ માં ભાગ લીધા પછી તે વધારે ચર્ચામાં રહી હતી. તેના પછી ખબર પડી હતી કે સની પોર્ન સ્ટાર છે.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 7

શીખ ફેમીલી હોવાના કારણે તેણે કેથોલિક સ્કુલમાં ભણતર પૂર્ણ કર્યું હતું.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 8

સની ૧૫ વર્ષની ઉમંરે જર્મન બેકરીમાં કામ કરતી હતી.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 9

સની ૨૦૦૫માં એમટીવીમાં રિપોર્ટર રહી ચુકી છે.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 10

સની ૨૦૧૦માં મેલ મેગેઝીન મેક્સિસમાં ટોપ ૧૨ ફીમેલ પોર્ન સ્ટારના લીસ્ટમાં સામેલ થઈ હતી. જુઓ આગળ વધુ ફોટોસ....

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 11

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 12

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 13

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 14

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 15

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 16

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 17

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 18

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 19

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 20

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 21

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 22

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 23

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 24

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 25

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 26

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 27

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 28

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 29

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 30

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 31

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 32

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 33

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 34

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 35

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 36

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 37

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 38

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 39

The post જુઓ….સની લિયોનના Unseen Photos appeared first on Vishva Gujarat.

“Tarak Maheta Ka Ulta Chasma”નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ના Unseen Photos !

$
0
0

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બઘાની ગર્લફ્રેન્ડ બાવરી ઉર્ફે મોનિકા બદોરીયાની એંટ્રી લોકોને હસાવવા પર મજબુર કરી દે છે કારણ કે, બાવરીનો રોલ પણ તેમનાં અંદાજની જેમ જ એકદમ ખુશમિજાજ છે પરંતુ, જયારે વાત કરીએ રીયલ લાઈફની તો તે ઘણી હોટ છે.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બાવરી કાનપુરિયાનો રોલ નિભાવે છે. જેનાથી તે ઘણી પોપ્યુલર થઇ છે. તેણે પહેલા પણ ઘણી સિરીયલ્સમાં કામ કરેલું છે. આ ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 'યે રીશ્તા કયા કહેલાતા હૈ', 'સજદા' તેરે પ્યાર મેં' જે ઘણા હીટ ટીવી શો છે. જણાવી દઈએ કે મોનિકાએ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ રીટર્નસમાં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા....

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 3

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 5.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 6

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 7

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 10

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 11

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 12

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 13

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

The post “Tarak Maheta Ka Ulta Chasma” નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ ના Unseen Photos ! appeared first on Vishva Gujarat.


Bigg Boss ના સેટ પર ‘Raees’ને પ્રમોટ કરવા આવશે શાહરૂખ ખાન

$
0
0

salman

શાહરૂખ અને સલમાનના ફેંસ માટે તેનાથી મોટી વાત કઈ હોય જ્યારે બંને સુપરસ્ટાર એક સાથે જ એક સેટ પર જોવા મળશે. પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન ખાન અને શાહરૂખ ખાન એક જ સેટ પર જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, શાહરૂખ તેમની ફિલ્મ 'રઈસ' ને પ્રમોટ કરવા માટે કલર્સના રિયાલીટી શો 'બિગબોસ' ના સેટ પર આવવાના છે.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, શાહરૂખ ખાન સલમાન ખાનની સાથે 'બિગબોસ' ના વિકેન્ડના એપિસોડમાં નજર આવશે. આ એપિસોડ શાહરૂખ ખાન ૨૦ જાન્યુઆરીએ શૂટ કરી શકે છે. સુપરસ્ટાર શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ 'રઈસ' માં પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન પણ નજર આવશે.

શાહરૂખ ખાનની આ ફિલ્મ મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે અને ખાસ કરીને શાહરૂખના ફેંસ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. લાંબા સમય પછી શાહરૂખ આ ફિલ્મમાં નેગેટીવ રોલમાં નજર આવશે. તેઓ જ્યારે પણ ખલનાયકની ભૂમિકામાં હોય છે તો તેઓ વધારે શાનદાર નજર આવે છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રઈસ ફર્સ્ટ એવી ફિલ્મ બની ગઈ છે જેનું ટ્રેલર માત્ર ૨૪ કલાકમાં ૨૦ મિલિયન કરતા વધારે વખત જોવામાં આવ્યું છે. એક દિવસમાં યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટા બધી જગ્યા પર ૨૦ મિલિયન કરતા વધારે લોકો તેને જોઈ ચૂક્યા છે. બોલિવુડમાં આવું પ્રથમ વખત થઇ રહ્યું છે કે કોઈ ટ્રેલરને આટલા બધા દર્શક મળ્યા છે.

શાહરૂખ ખાન તેમની અપકમિંગ ફિલ્મ 'રઈસ' ના પ્રમોશનમાં કોઈ કચાસ રાખવા માંગતા નથી. નવા વર્ષના પ્રથમ વિકેન્ડના પહેલા જ દિવસે શાહરૂખે તેમની ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી તેમના ફેંસને ખુશ કરી દીધા છે. આ પોસ્ટરમાં શાહરૂખ અને માહિરા ખાનની વચ્ચે દમદાર કેમેસ્ટ્રીની એક ઝલક જોવા મળી રહી છે. જેની સાથે ટેગ લાઈન છે કે, 'તુ શમા હે તો યાદ રખના.. મેં ભી હું પરવાના'.

The post Bigg Boss ના સેટ પર ‘Raees’ ને પ્રમોટ કરવા આવશે શાહરૂખ ખાન appeared first on Vishva Gujarat.

પાર્ટીમાં કંઇક આ અંદાજમાં જોવા મળી Shah Rukh Khan ની પુત્રી!

$
0
0

suhana

સુહાના ખાન

suhana1

વર્ષ ૨૦૧૬ માં તો સ્ટારકિડ્સનો જલવો રહ્યો છે પરંતુ વર્ષની શરૂઆતને જોઈ એવું લાગી રહ્યું છે કે, વર્ષ ૨૦૧૭ પણ સ્ટારકિડ્સના નામે રહેશે.

સુહાના ખાન

suhana2

છેલ્લા કેટલાક સમયથી જોવામાં આવે તો એવું બહુ ઓછુ થાય છે જયારે કોઈ સ્ટારકિડ્સ સામે આવ્યા હોય પરંતુ હવે સોશિયલ મીડિયા પર સ્ટાર્સ કરતા વધારે તેમના બાળકોના જલવા જોવા મળે છે.

સુહાના ખાન

suhana3

તાજેતરમાં શાહરૂખ ખાનની પુત્રી સુહાનાએ પણ પાર્ટીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. સુહાનાએ તેની બેસ્ટ ફ્રેન્ડ્સની સાથે મુંબઈના એક નાઈટ ક્લબમાં ન્યૂયર સેલિબ્રેટ કર્યું હતું.

સુહાના ખાન

suhana4

આ પાર્ટીમાં સંજય કપૂરની પુત્રી શનાયા, ચંકી પાંડેની પુત્રી અનન્યા અને ડીને પાંડેનો પુત્ર આહાન પણ હાજર રહ્યો છે. પાર્ટીના કેટલાક ફોટોઝ સુહાનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે, જેમાં બધા એન્જોય કરતા નજર આવી રહ્યા છે.

સુહાના ખાન

suhana5

આ વાત બધા જાણે છે કે, બોલિવુડમાં સુહાના હોય, અબ્રામ હોય કે આર્યન કિંગ ખાનના ત્રણેય બાળકો ઘણા લોકપ્રિય છે. તેવામાં તેમની નાની-નાની વસ્તુ પણ ફેન્સની વચ્ચે ઘણી લોકપ્રિય થવા લાગી છે અને આ જ કારણે આ પ્રકારની વસ્તુઓને મજાક બનાવવા અથવા તેની પર બબાલ ઘણી અજીબ છે.

સુહાના ખાન

suhana6

તાજેતરમાં એક વેબસાઈટને આપેલ ઇન્ટરવ્યૂમાં જ્યારે શાહરૂખને આ વિષે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો કિંગ ખાને કંઇક આ પ્રકારે જવાબ આપ્યો કે, 'સુહાના દરિયા કિનારે પોતાના ભાઈની સાથે બિકીનીમાં હતી અને મીડિયા માટે તેનો આ ફોટો હેડલાઈન બની ગયો. શું આ વસ્તુ વાહિયાત નથી? મારી પુત્રી ૧૬ વર્ષની છે અને તે આ વાતને લઈને ઘણું ઓક્વર્ડ અનુભવ કરવા લાગી છે. આટલી નાની વાતને આટલી કેમ વધારવામાં આવી છે. બીજા કોઈના ન્યૂડ ફોટાથી પરેશાની નથી પરંતુ આ મારી પુત્રી છે એટલે આ વાત પર આટલી બધી ચર્ચા થાય છે. આગળ જુઓ વધુ ફોટા...

સુહાના ખાન

suhana7

સુહાના ખાન

suhana8

સુહાના ખાન

suhana9

સુહાના ખાન

suhana10

The post પાર્ટીમાં કંઇક આ અંદાજમાં જોવા મળી Shah Rukh Khan ની પુત્રી! appeared first on Vishva Gujarat.

બ્રિટનની સડકો પર નશામાં બેકાબુ જોવા મળ્યા આ યંગસ્ટર્સ

$
0
0

pics-thousands-of-people-celebrate-new-year

બ્રિટનની સડકો પર નશામાં બેકાબુ જોવા મળ્યા આ યંગસ્ટર્સ

pics-thousands-of-people-celebrate-new-year-1

દુનિયાભરના લોકોએ નવા વર્ષનું વેલકમ કર્યું છે. બ્રિટેનના રસ્તાઓ પર સેલિબ્રેશન દરમિયાન અફરાતફરીમાં બદલાઈ ગયું જયારે નશામાં ચુર યંગસ્ટર્સે ખુબ જ ધમાલ મચાવતા જોવા મળ્યા હતા.

બ્રિટનની સડકો પર નશામાં બેકાબુ જોવા મળ્યા આ યંગસ્ટર્સ

pics-thousands-of-people-celebrate-new-year-2

પાર્ટી બાદ અડધી રાત્રે કોઈ ઉલટી કરતુ જોવા મળ્યું, તો કોઈ લડાઈ ઝઘડા કરતા જોવા મળ્યા હતા. ત્યાં લોકો નશામાં એટલા ચુર હતા કે રસ્તા પર જ સુઈ ગયા હતા.

બ્રિટનની સડકો પર નશામાં બેકાબુ જોવા મળ્યા આ યંગસ્ટર્સ

pics-thousands-of-people-celebrate-new-year-3

એડિનબર્ગમાં હજારોની સંખ્યામાં લોકો દુનિયાભરમાં પ્રખ્યાત હોગ્મને સેલિબ્રેશન માટે એકત્ર થયા હતા.

બ્રિટનની સડકો પર નશામાં બેકાબુ જોવા મળ્યા આ યંગસ્ટર્સ

pics-thousands-of-people-celebrate-new-year-4

તમને જણાવી દઈએ કે, અહી સ્કોટિશ લોકોના મનપસંદ સિંગર પાઓલો ન્યુતિનીનો કોન્સર્ટ થયો હતો.

બ્રિટનની સડકો પર નશામાં બેકાબુ જોવા મળ્યા આ યંગસ્ટર્સ

pics-thousands-of-people-celebrate-new-year-5

તેની સાથે જ અહીના પ્રખ્યાત બેન્ડ ધ શોર્લટન, ફાદરસન અને બી શરલોટે પરફોર્મન્સ આપ્યું હતું.

બ્રિટનની સડકો પર નશામાં બેકાબુ જોવા મળ્યા આ યંગસ્ટર્સ

pics-thousands-of-people-celebrate-new-year-6

ત્યાં, લંડન, કાર્ડિફ અને માન્ચેસ્ટરમાં ન્યુ યર પર સેલિબ્રેશન ઘણા લોકોમાં અફરાતફરી જોવા મળી હતી. અહી લોકોએ નવા વર્ષનું વેલકમ ખુબ જ ઉત્સુકતાની સાથે કર્યું હતું.

જુઓ આગળ વધુ ફોટોસ....

બ્રિટનની સડકો પર નશામાં બેકાબુ જોવા મળ્યા આ યંગસ્ટર્સ

pics-thousands-of-people-celebrate-new-year-7

બ્રિટનની સડકો પર નશામાં બેકાબુ જોવા મળ્યા આ યંગસ્ટર્સ

pics-thousands-of-people-celebrate-new-year-8

બ્રિટનની સડકો પર નશામાં બેકાબુ જોવા મળ્યા આ યંગસ્ટર્સ

pics-thousands-of-people-celebrate-new-year-9

The post બ્રિટનની સડકો પર નશામાં બેકાબુ જોવા મળ્યા આ યંગસ્ટર્સ appeared first on Vishva Gujarat.

ડિનર ડેટ પર કંઇક આ અંદાજમાં નજર આવ્યા Yuvraj Singh અને હેઝલ કીચ

$
0
0

yuvraj

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj-1

ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહ અને અભિનેત્રી હેઝલ કીચ ૨૦૧૬ ના અંતમાં લગ્નગ્રંથીથી જોડાયા હતા. થોડા દિવસ પહેલા જ બંને હનીમૂન પરથી પાછા ફર્યા હતા અને તેઓ મુંબઈની એક રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે ગયા હતા. અહીં બંને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. તે દરમિયાન બંનેના ઘણા ફોટા વાયરલ થયા હતા જેમાં બંને એકબીજાનો હાથ પકડેલ નજર આવી રહ્યા છે.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj-2

ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી યુવરાજ સિંહ ૩૦ નવેમ્બરે (ચંડીગઢ) અને ૨ ડિસેમ્બર (ગોવા) માં અભિનેત્રી હેઝલ કિચની સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. ત્યારબાદ ૬ ડિસેમ્બરે સંગીત અને ૭ ડિસેમ્બરે દિલ્હી સ્થિત છત્તરપુરમાં એક ભવ્ય રિસેપ્શન ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યું હતું.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj-3

ક્રિકેટર યુવરાજ સિંહ અને એક્ટ્રેસ હેઝલ કીચના મેરેજ પછી હવે તેમના એથલિટીક ફોટોશૂટના ઘણા ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે. મેન્સ લાઈફસ્ટાઇલ મેગેઝીન FHM India ના ડિસેમ્બર-જાન્યુઆરી ઈશ્યુમાં આ બંનેના ફોટા પબ્લિશ કરવામાં આવશે. આ ફોટોઝ એફએમ ઇન્ડિયાના ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ શેર કરવામાં આવ્યા છે.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj-4

૩૦ નવેમ્બરે ફતેહગઢ સાહિબ ગુરુદ્ધારામાં યુવરાજ અને હેઝલની આનંદ કારજની રસમ થઈ હતી. તેમાં યુવરાજના નજીકના સંબંધી અને ફેમિલી મેમ્બર્સ પણ સામેલ થયા હતા. તેની પહેલા યુવરાજની હલ્દી સેરેમની હતી.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj-5

ઉલ્લેખનીય છે કે, લલિત હોટલમાં યુવરાજ અને હેઝલની મહેંદી અને સંગીત સેરેમની ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ જીત્યા પછી ઇન્ડિયન ક્રિકેટ ટીમ પણ તેમાં સામેલ થઇ હતી. અહીં વિરાટ કોહલીએ ખૂબ ડાંસ પણ કર્યો હતો. ૭ ડિસેમ્બરે દિલ્હીમાં યુવી અને હેઝલની રિસેપ્શન પાર્ટી હતી.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj-6

ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને સિક્સર કિંગના નામથી ફેમસ યુવરાજ સિંહ અને બોલિવુડ એક્ટ્રેસ હેઝલ કિચે ૨ ડિસેમ્બરે ગોવામાં ફરીથી હિંદુ રીત-રિવાજ પ્રમાણે મેરેજ કર્યા હતા.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj-7

આ ખાસ સમારોહમાં યુવરાજના નજીકના ફ્રેન્ડ્સ અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. હેઝલની માતા હિંદુ છે અને આ કારણે તે હેઝલના હિંદુ રીત-રિવાજ પ્રમાણે મેરેજ કરાવવા માંગતી હતી.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj-8

ગોવામાં ડેસ્ટીનેશન વેડિંગ પછી ન્યૂલી વેડ કપલ યુવરાજ સિંહ અને હેઝલ કિચે દિલ્હીમાં પોસ્ટ સેલિબ્રેશનની ગ્રાંડ પાર્ટી રાખી હતી. પોસ્ટ વેડિંગ સેલિબ્રેશનની આ સંગીત પાર્ટીમાં બોલિવુડ અને ક્રિકેટની ફેમસ હસ્તીઓએ હાજરી આપી હતી.

The post ડિનર ડેટ પર કંઇક આ અંદાજમાં નજર આવ્યા Yuvraj Singh અને હેઝલ કીચ appeared first on Vishva Gujarat.

‘યે રિશ્તા..’ફેમ Hina Khan એ કરાવ્યું શાનદાર ફોટોશૂટ

$
0
0

hina

હિના ખાન

hina-khan1

ટીવી સિરીયલ 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' ની ફેમસ એક્ટ્રેસ હિના ખાન ઉર્ફે અક્ષરાએ તેમના ફેંસને બમણી ખુશી આપી છે. તેમાં એક છે હિના ખાન તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે મેરેજ કરવા જઈ રહી છે અને બીજી છે કે, હિના ખાને તાજેતરમાં એક રેડ ગાઉનમાં હોટ ફોટોશૂટ કરાવ્યું છે.

હિના ખાન

hina-khan2

અક્ષરા ઉર્ફે હિના ખાને ટીવી સિરીયલ છોડ્યા પછી રેડ ગાઉનમાં એક વધારે હોટ અને સ્ટાઈલિસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. હિના ખાનનો આ ડ્રેસ ડિઝાઈનર આસિફ મર્ચન્ટ દ્ધારા ડિઝાઈન કરવામાં આવ્યો છે.

હિના ખાન

hina-khan3

તમને જણાવી દઈએ કે, હિના ખાને લંડનમાં ન્યૂયર સેલિબ્રેટ કર્યો છે. લંડનમાં તે શોપિંગ કરતા પણ નજર આવી હતી.

હિના ખાન

hina-khan4પ્રાપ્ત માહિતી મુજબ, તાજેતરમાં હિના ખાને તેના રિયલ લાઈફ બોયફ્રેન્ડ વિશે ખુલાસો કર્યો હતો. હિના ખાને જણાવ્યું હતું કે, તેની લાઈફમાં કોઈ છે જે તેના માટે વધારે સ્પેશિયલ છે.

હિના ખાન

hina-khan5

હિના ખાને તેના બોયફેન્ડ રોકી જયસ્વાલ વિશે જણાવતા કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે, રોકી મારા માટે ખાસ છે. અમે બહુ સારા ફ્રેન્ડ છીએ. આ સમયે હું મારી અંગત જિંદગી વિશે કંઈ કહેવા માંગતી નથી. જ્યારે હિનાએ તેના મેરેજ વિશે ખુલાસો કર્યો છે કે, તે હજુ ત્રણ વર્ષ સુધી મેરેજ કરવાની નથી.

હિના ખાન

hina-khan6

ઉલ્લેખનીય છે કે, હિના શો ના પૂર્વ સુપરવાઈજિંગ પ્રોડ્યુસર રોકી જયસ્વાલને ડેટ કરી રહી છે અને બંને ઘણા સમયથી રિલેશનશિપમાં છે. જો કે, હિનાએ હજુ સુધી રોકી સાથેના રિલેશનશિપ પર કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ તેમના મેરેજની ચર્ચા ફેલાતી જઈ રહી છે.

હિના ખાન

hina-khan7

થોડા સમય પહેલા હીના ખાનનું નામ આ જ શોના ડાયરેક્ટર નીરજ બલીયાન સાથે જોડાયું હતું. પરંતુ, આ વાતોને હિનાએ માત્ર એક અફવા જણાવી હતી. ત્યારબાદ અત્યારે હીનાનું નામ આ જ શોના એસપી જયવંત જેસવાલ ઉર્ફે 'રોકી' સાથે ચર્ચાઈ રહ્યું છે અને એવા પણ સમાચાર છે કે આ બંને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાના છે.

હિના ખાન

hina-khan8

હીના ખાન એટલે કે 'અક્ષરા' ઘણા વર્ષોથી બધાના મનમાં વસી ગઈ છે. સીરીયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં અક્ષરાનો રોલ પ્લે કરનારી અક્ષરા મૂળ શ્રીનગરના મુસ્લિમ પરિવારમાંથી આવે છે. આગળ જુઓ વધુ ફોટા...

હિના ખાન

hina-khan9

હિના ખાન

hina-khan12

The post ‘યે રિશ્તા..’ ફેમ Hina Khan એ કરાવ્યું શાનદાર ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images