Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

ટેલીવુડની ગર્લ ગેંગ અહીં એન્જોય કરી રહી છે હોલિડે!

$
0
0

tv123

ટીવી સેલેબ્સ

tv

ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાની, આશા નેગી અને અંકિતા ભાર્ગવા અત્યારે યુરોપમાં ન્યૂ યર સેલિબ્રેટ કરી રહ્યા છે.

ટીવી સેલેબ્સ

tv1

એમ્સ્ટર્ડમ બાદ હવે આ ત્રણેય એક્ટ્રેસ પેરિસમાં હોલિડે એન્જોય કરી રહી છે. તાજેતરમાં અનીતાએ કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જેમાં આ ત્રણેય એક્ટ્રેસ મસ્તી કરતા નજર આવી રહી છે.

ટીવી સેલેબ્સ

tv2

નવું વર્ષ શરુ થઇ ગયું છે અને દરેક લોકો તેમનું નવું વર્ષ ખાસ બનાવવા માંગે છે. ટીવીના સ્ટાર્સ પણ નવા વર્ષને ખાસ બનાવવા માટે પ્લાન કરી રહ્યા છે.

ટીવી સેલેબ્સ

tv3

અનીતા હસનંદાની, રિત્વિક ધન્જાની, આશા નેગી, રોહિત રેડ્ડી, એલી ગોની સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરી રહ્યા છે. બધાએ તેમના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આગળ જુઓ વધુ ફોટા....

ટીવી સેલેબ્સ

tv4

ટીવી સેલેબ્સ

tv5

ટીવી સેલેબ્સ

tv6

ટીવી સેલેબ્સ

tv7

ટીવી સેલેબ્સ

tv8 tv9

ટીવી સેલેબ્સ

tv10

The post ટેલીવુડની ગર્લ ગેંગ અહીં એન્જોય કરી રહી છે હોલિડે! appeared first on Vishva Gujarat.


છુટાછેડા બાદ આવી રીતે એન્જોય કરી રહી છે એન્જેલીના જોલી

$
0
0

angelina-jolie-and-kids-spent-new-year-holiday-in-colorado

છુટાછેડા બાદ આવી રીતે એન્જોય કરી રહી છે એન્જેલીના જોલી

angelina-jolie-and-kids-spent-new-year-holiday-in-colorado-1

અભિનેત્રી એન્જેલીના જોલીએ આ વખતે ન્યુ યર પોતાના છ બાળકોની સાથે સેલિબ્રેટ કર્યું છે. ખરેખર, છૂટાછેડા બાદ આ એન્જેલીના જોલીનું પ્રથમ ન્યુ યર હતું. આવું પ્રથમ વખત હતું જયારે એન્જેલીના જોલી અને બાળકોની સાથે બ્રેટ પિટ નહોતા.

છુટાછેડા બાદ આવી રીતે એન્જોય કરી રહી છે એન્જેલીના જોલી

angelina-jolie-and-kids-spent-new-year-holiday-in-colorado-2

ગયા વર્ષે હોલીવુડ દંપતી બ્રેડ પિટ અને એન્જેલીના જોલીને ૧૧ વર્ષ જુના સંબંધ તૂટી ગયા હતા. બંને એક વિવાદ બાદ અલગ થઈ ગયા હતા.

છુટાછેડા બાદ આવી રીતે એન્જોય કરી રહી છે એન્જેલીના જોલી

angelina-jolie-and-kids-spent-new-year-holiday-in-colorado-3

હવે એન્જેલીના જોલી પોતાના બાળકોમાં વ્યસ્ત થઈ ગઈ છે, પરંતુ પિટ હજુ પણ આ બાબતથી બહાર આવી શક્યા નથી.

છુટાછેડા બાદ આવી રીતે એન્જોય કરી રહી છે એન્જેલીના જોલી

angelina-jolie-and-kids-spent-new-year-holiday-in-colorado-4

સુત્રો અનુસાર, પિટે પોતાના એક મિત્રને જણાવ્યું હતું કે, તેમણે આ વખતે પોતાની લાઈફનું સૌથી ખરાબ ન્યુ યર હોલીડે મનાવ્યું છે. પિટે જણાવ્યું હતું કે, તે પોતાના બાળકોને મિસ કરી રહ્યા છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

છુટાછેડા બાદ આવી રીતે એન્જોય કરી રહી છે એન્જેલીના જોલી

angelina-jolie-and-kids-spent-new-year-holiday-in-colorado-5

છુટાછેડા બાદ આવી રીતે એન્જોય કરી રહી છે એન્જેલીના જોલી

angelina-jolie-and-kids-spent-new-year-holiday-in-colorado-6

છુટાછેડા બાદ આવી રીતે એન્જોય કરી રહી છે એન્જેલીના જોલી

angelina-jolie-and-kids-spent-new-year-holiday-in-colorado-7

છુટાછેડા બાદ આવી રીતે એન્જોય કરી રહી છે એન્જેલીના જોલી

angelina-jolie-and-kids-spent-new-year-holiday-in-colorado-8

છુટાછેડા બાદ આવી રીતે એન્જોય કરી રહી છે એન્જેલીના જોલી

angelina-jolie-and-kids-spent-new-year-holiday-in-colorado-9

છુટાછેડા બાદ આવી રીતે એન્જોય કરી રહી છે એન્જેલીના જોલી

angelina-jolie-and-kids-spent-new-year-holiday-in-colorado-10

છુટાછેડા બાદ આવી રીતે એન્જોય કરી રહી છે એન્જેલીના જોલી

angelina-jolie-and-kids-spent-new-year-holiday-in-colorado-11

The post છુટાછેડા બાદ આવી રીતે એન્જોય કરી રહી છે એન્જેલીના જોલી appeared first on Vishva Gujarat.

વાણી કપૂરે Elle India Magaezine માટે કરાવ્યું ફોટોશૂટ

$
0
0

vaani-kapoor-photoshoot-for-elle-india-magazine

વાણી કપૂરે Elle India Magaezine માટે કરાવ્યું ફોટોશૂટ

vaani-kapoor-photoshoot-for-elle-india-magazine-1

બેફિક્રેમાં પોતાની શાનદાર અદાકારીથી ચાહકોના દિલમાં જગ્યા બનાવનારી વાણી કપૂરે નવા વર્ષે ફોટોશૂટ કરાવ્યું છે. ખરેખર વાણી કપૂરે Elle India Magezine ના માટે જાન્યુઆરી એડિશનના કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યું છે.

વાણી કપૂરે Elle India Magaezine માટે કરાવ્યું ફોટોશૂટ

vaani-kapoor-photoshoot-for-elle-india-magazine-2

પીળા રંગની સ્ટ્રેપી ડ્રેસમાં વાણી કપૂર હોટ અને શાનદાર દેખાઈ રહી છે.

વાણી કપૂરે Elle India Magaezine માટે કરાવ્યું ફોટોશૂટ

vaani-kapoor-photoshoot-for-elle-india-magazine-3

વાણી કપૂરે ટ્વીટર પર Elle કવરશૂટ શેર કરતા જણાવ્યું છે કે, “2017 is here !! And so is my COVER”

The post વાણી કપૂરે Elle India Magaezine માટે કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Divyanka Tripathi અને વિવેક દહિયા યુરોપમાં કંઇક આ રીતે એન્જોય કરી રહ્યા છે હનીમૂન

$
0
0

divyanka

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા

divyanka1

સ્ટાર પ્લસનો શો 'યે હે મોહબ્બતે' ની સેલિબ્રિટી જોડી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ ૮ જુલાઈએ મેરેજ કર્યા હતા. લાંબા ઇન્તઝાર પછી અત્યારે દિવ્યાંકા અને વિવેક હનીમૂન માટે યુરોપ પહોચી ગયા છે.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા

divyanka2

યુરોપના ઘણા શહેરોમાં જઈને તેમણે નવું વર્ષ સેલિબ્રેટ કર્યું છે. બંનેના મેરેજ પછી તેમનું ફર્સ્ટ ક્રિસમસ હતું. તેમના માટે આ ફેસ્ટીવ સીઝન વધારે શાનદાર રહી હતી. દિવ્યાંકા ત્રિપાઠીએ તેના હનીમૂનના કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા

divyanka3

યુરોપ પહેલા તેમણે પેરિસ ગયા હતા. પેરિસમાં બંને ખૂબ એન્જોય કર્યું હતું અને તેના ફોટા તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા

divyanka4

તમને જણાવી દઈએ કે, વિવેકે શરૂઆતી દિવસોમાં કેટલોક સમય યુકેમાં પસાર કર્યો છે તો દિવ્યાંકાને કોઈ ટુરિસ્ટગાઈડની પણ જરૂરિયાત નથી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા

divyanka5

આ અવસર પર દિવ્યાંકાના ઓનસ્ક્રીન પુત્ર અને પુત્રીએ ઈશિતાની યાદમાં એક વિડીયો પણ બનાવ્યો છે. જેને ઈશિતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા

divyanka6

ટીવી સિરીયલ 'યે હે મોહબ્બતે' ની ઈશિતા ઉર્ફે દિવ્યાંકા ત્રિપાઠીએ ૮ જુલાઈએ વિવેક દહિયા સાથે મેરેજ કર્યા હતા. બંને ભોપાલમાં લગ્નના સાત ફેરા લીધા હતા. આ ફંક્શનમાં દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા. લગ્નની પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની રસમ થઈ હતી. આગળ જુઓ વધુ ફોટા...

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા

divyanka7

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા

divyanka8

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા

divyanka9

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા

divyanka10

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા

divyanka11

The post Divyanka Tripathi અને વિવેક દહિયા યુરોપમાં કંઇક આ રીતે એન્જોય કરી રહ્યા છે હનીમૂન appeared first on Vishva Gujarat.

મશહૂર ગાયિકા Janet jackson 50 વર્ષની ઉમરે પહેલીવાર માં બની

$
0
0

Famous Singer Janet Jackson In the age of 50 years to become a Mother

મશહૂર ગાયિકા Janet jackson ની પ્રેસ ટીમ તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહ્યું છે કે જેનેટ જેકસન અને તેમનાં પતિ વિસm અલ માના ઘણાં ખુશ છે કે કારણ કે તેમના ઘરમાં એઈસા અલ માના નામના એક નાના મહેમાનનું આગમન થયું છે. જેનેટના પતિ કતારના એક બિજનેસમેન છે.

મશહૂર ગાયિકા Janet jackson 50 વર્ષની ઉમરે પહેલીવાર માં બની

Famous Singer Janet Jackson In the age of 50 years to become a Mother

નિવેદનમાં જણાવ્યું છે કે જેનેટની પ્રસુતિમાં કોઈ મુશ્કેલી નથી આવી, અને તે માં બન્યા પછી આરામ કરી રહી છે. જેનેટે ગત વર્ષે એપ્રીલમાં પોતાના મશહૂર કોન્સર્ટ ‘અનબ્રેકેબલ ટુર’ને મુલતવી રાખી હતી. ત્યાર પછીથી તે ગર્ભવતી હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો.

મશહૂર ગાયિકા Janet jackson 50 વર્ષની ઉમરે પહેલીવાર માં બની

Famous Singer Janet Jackson In the age of 50 years to become a Mother

ત્યારે જેનેટે ટ્વીટર પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો અને તેમાં પોતાના પ્રશંસકોને કોન્સર્ટ અચાનક મુલતવી રાખવાની માહિતી આપી હતી. તેમણે ટ્વીટર પર લખ્યું હતું, “આ જરૂરી છે કે તમને પહેલા જાણ થાય. પ્લીઝ, જો તમે સમજવાનો પ્રયાસ કરશો તો તમને લાગશે કે હું જે અત્યારે કરી રહી છું, તે મહત્વપૂર્ણ છે.”

મશહૂર ગાયિકા Janet jackson 50 વર્ષની ઉમરે પહેલીવાર માં બની

Famous Singer Janet Jackson In the age of 50 years to become a Mother

જેનેટે કહ્યું હતું કે તે પોતાના પતિની સાથે ફેમિલી પ્લાનિંગ પર ધ્યાન આપી રહી છે. તેમણે 2012માં લગ્ન કર્યા હતા. જેનેટ ગત વર્ષે લંડનમાં આવનાર નાના મહેમાનની માટે જરૂરી સામાનની ખરીદી કરતી જોવા મળી હતી.

મશહૂર ગાયિકા Janet jackson 50 વર્ષની ઉમરે પહેલીવાર માં બની

Famous Singer Janet Jackson In the age of 50 years to become a Mother

જેનેટ દમિત્રા જો જેકસનનો જન્મ અમેરિકાના ઈન્ડિયાના રાજ્યના ગૈરી શહેરમાં 16 મે 1966ના રોજ થયો હતો.
તે પોતાના પિતાના નવ સંતાનો સૌથી નાની છે અને પોપસ્ટાર માઈકલ જેકસન તેમનાં ભાઈ હતા. જેમનું વર્ષ 2009માં મૃત્યુ થયું હતું.

મશહૂર ગાયિકા Janet jackson 50 વર્ષની ઉમરે પહેલીવાર માં બની

Famous Singer Janet Jackson In the age of 50 years to become a Mother

1982માં જેનેટનું પહેલું આલ્બમ રિલીજ થયું હતું. જેનેટના કુલ 11 આલ્બમ છે. તેમનું સૌથી નવું આલ્બમ ‘અનબ્રેકેબલ’ 2015માં રિલીજ થયું હતું. જેનેટ સાત વખત ગ્રૈમી એવોર્ડ જીતી ચૂકી છે.

The post મશહૂર ગાયિકા Janet jackson 50 વર્ષની ઉમરે પહેલીવાર માં બની appeared first on Vishva Gujarat.

Kapil Sharma ના શો માં ધમાલ મચાવવા તૈયાર છે આદિત્ય-શ્રદ્ધા

$
0
0

kapil

આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર તેમની અપકમિંગ ફિલ્મ 'ઓકે જાનુ' ના પ્રમોશન માટે કોમેડિયન કપિલ શર્માના શો 'ધ કપિલ શર્મા શો' માં નજર આવશે. બંને સ્ટાર્સ લાસ્ટ ટાઈમ ફિલ્મ 'આશિકી ૨' માં નજર આવ્યા હતા.

શ્રદ્ધાએ ટ્વીટ કરી કે, 'ધ કપિલ શર્મા શો' ના હાસ્ય કલાકારોની સાથે ફિલ્મનો પ્રચાર. તેમણે એક ફોટો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તે આદિત્ય રોય કપૂર અને શો ના કલાકારો સાથે નજર આવી રહી છે.

'આશિકી ૨' પછી એકવાર ફરીથી શ્રદ્ધા અને આદિત્ય કપૂર ધમાલ મચાવતા દેખાઈ રહ્યા છે. ફિલ્મ 'ઓકે જાનુ' માં આ બે સ્ટાર્સ નજર આવી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ટ્રેલરમાં બંને વધારે રોમેન્ટિક અંદાજમાં નજર આવી રહ્યા છે.

ટ્રેલરમાં આદિત્ય અને શ્રદ્ધા સિવાય નસીરુદ્દીન શાહ છે. બંને પ્રેમમાં તો છે પરંતુ મેરેજ કરવા માંગતા નથી. ફિલ્મ તેમની ફર્સ્ટ ફિલ્મ કરતા વધારે બોલ્ડ છે. ફિલ્મનું ટ્રેલર જોઈ અંદાજો લગાવી શકાય છે કે, ફિલ્મ મસ્તીની સાથે-સાથે રોમાંસથી પણ ભરપૂર છે. ફિલ્મના સહ-નિર્માતા કરણ જોહરે ટ્વીટર પર આ ફિલ્મનું પોસ્ટર શેર કરતા ફિલ્મની રિલીઝ ડેટની માહિતી આપી હતી.

તમિલ ફિલ્મ 'ઓકે કનમણી' ની રિમેકમાં આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર લીડમાં છે. ફિલ્મ 'ઓકે જાનુ' લિવ-ઇન રિલેશન પર આધારિત છે અને તેની સ્ટોરી એક યુવાની આસપાસ ફરતી નજર આવે છે. ફિલ્મ આગામી વર્ષે 13 જાન્યુઆરી રિલીઝ થશે.

The post Kapil Sharma ના શો માં ધમાલ મચાવવા તૈયાર છે આદિત્ય-શ્રદ્ધા appeared first on Vishva Gujarat.

આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં!

$
0
0

bollywood

હેમા માલિની અને ઈશા દેઓલ

hema-maliniઆ તો સામાન્ય વાત છે કે, કેટલાક બાળકો પોતાના માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે અને કેટલાક બાળકો તે કરી શકતા નથી. આ સ્થિતિ બોલિવુડમાં પણ છે. કેટલાક સ્ટાર્સ એવા છે જેમણે તેમના પેરેન્ટ્સ કરતા વધારે ઓળખાણ બનાવી છે. બોલિવુડમાં સોનમ કપૂર, હૃતિક રોશન અને સોનાક્ષી સિન્હા એવા સ્ટાર્સ છે જેમણે પોતાના એક્ટર પેરેન્ટ્સ કરતા પણ વધારે સફળતા પ્રાપ્ત કરી છે તો બીજી તરફ કેટલાક સ્ટાર્સના સંતાનો એવા છે જેમણે ફિલ્મોમાં સફળતા મેળવી નથી. આજે અમે તમને જણાવીશું બોલિવુડના ફ્લોપ કિડ્સ વિશે...

યશ ચોપડા અને ઉદય ચોપડા

uday

મિથુન ચક્રવર્તી અને મિમોહ ચક્રવર્તી

mithun

દેવ આનંદ અને સુનીલ આનંદ

dev-aanand

શર્મિલા ટેગોર અને સોહા અલી ખાન

shrmila

વિનોદ ખન્ના અને રાહુલ ખન્ના

vinod-khana

રાજ બબ્બર અને આર્ય બબ્બર

raj1

ફિરોઝ ખાન અને ફરદીન ખાન

fardeen

શત્રુઘ્ન સિન્હા અને લવ સિન્હા

shatrugan-sinha

દેવ આનંદ અને સુનીલ આનંદ

dev-aanand

The post આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં! appeared first on Vishva Gujarat.

જુઓ… Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

$
0
0

VG-4 (1)

 Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

malika

બોલિવુડ એક્ટ્રેસ અને મોડલ મલાઈકા અરોડા ખાન ૪૩ વર્ષની થઈ ગઈ છે. મલાઈકા પોતાના ફેશન સ્ટેટમેન્ટ અને પર્સનલ લાઈફના કારણે ઘણી ચર્ચામાં રહી છે. તાજેતરમાં તેણે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેના કારણે તે ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. આઈટમ નંબર અને બોલ્ડ ઈમેજ માટે ચર્ચામાં રહેનાર મલાઈકાએ પોતાના લુકને વધારે ફેશનેબલ બનાવવા માટે ત્રણ ટેટુ બનાવ્યા છે. મલાઈકા પોતાની બોડી પર ત્રણ ટેટુ બનાવડાવી ચૂકી છે. તેમાં એક ટેટુ તેના હાથ પર છે, જે એક રોમન નંબર છે. આ નંબર 'IX-XI-MMII' છે. બીજું ટેટુ તેની બેક પર છે, જે એક અંગ્રેજી અક્ષર છે. ત્રીજું ટેટુ તેની પીઠ પર છે જેમાં ત્રણ બર્ડ્સ છે જેઓ ઉડી રહ્યા છે.

જો કે, બોલિવુડમાં ટેટુનું ચલણ ઘણું ફેમસ છે. મલાઈકા સિવાય દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા સહિત ઘણી એક્ટ્રેસે શરીરના અલગ-અલગ અંગો પર ટેટુ બનાવ્યું છે. આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા...

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

aliya

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

Deepika

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

Esha

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

kangna

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

mandira bedi

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

priyanka

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

ravina

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

shruti

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

sonakshi

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

sushmita

The post જુઓ… Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ appeared first on Vishva Gujarat.


જુઓ…..હોલીવુડના Malfunctions Photos

$
0
0

Hollywood Biggest Wardrobe Malfunctions Photos

Behati Prinsloo

Behati Prinsloo

હોલીવુડની એક્ટર્સ પોતાના ચર્ચામાં આવા માટે તે કંઈપણ કરતી રહેતી હોય છે. હોલીવુડની એક્ટર્સ અમુક સમયે એવા ડ્રેસ પહેરતી હોય છે તે Oops moments બની જતી હોય છે. તો આવો આજે એવી જ હોલીવુડની કેટલીક એક્ટર્સના ફોટોસ જોઈએ. જુઓ આગળની સ્લાઈડરમાં ફોટોસ......

Behati Prinsloo

Behati Prinsloo1

Chrissy Teigen

Chrissy Teigen

Chrissy Teigen

Chrissy Teigen1

Chrissy Teigen

Chrissy Teigen2

Christina Milian

Christina Milian

Dianna Agron

Dianna Agron

Elizabeth Olsen

Elizabeth Olsen

Emma Stone

Emma Stone

Emma Stone

Emma Stone1

Erin Holland

Erin Holland

Hayley Atwell

Hayley Atwell

Julianne Hough

Julianne Hough

Kelly Bensimon

Kelly Bensimon

Kelly Brook

Kelly Brook

Kylie Jenner

Kylie Jenner

Madonna

Madonna

Madonna

Madonna1

Miranda Kerr

Miranda Kerr

Mischa Barton

Mischa Barton

Nicki Minaj

Nicki Minaj

Nicky Hilton

Nicky Hilton

Paris Hilton

Paris Hilton

Rihanna

Rihanna

Scout Willis

Scout Willis

Victoria Beckham

Victoria Beckham

Victoria Beckham

Victoria Beckham1

Vivica A. Fox

Vivica A. Fox

The post જુઓ…..હોલીવુડના Malfunctions Photos appeared first on Vishva Gujarat.

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

$
0
0

Celebrity Hot Moms Photos

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 01

આપણે માતા વિશે જેટલું પણ લખીએ તેટલું ઓછુ હશે. એક સ્ત્રીનું માતા બનવું તેમના માટે બીજો જન્મ કહેવાય છે. તેના પહેલા તે માત્ર એક મહિલા જ હોય છે. માતાનું જીવન જયારે સફળ બને છે ત્યારે તેમનું બાળક આ દુનિયામાં પોતની પ્રથમ શ્વાસ લે છે. આજે તમારી સામે એવી જ માતાઓની તસ્વીરો લઈને આવ્યા છીએ જે હિરોઈન હોવાની સાથે-સાથે એક અને બે-ત્રણ બાળકોને જન્મ આપી ચુકી છે. તેમનું ફિગર જોઇને તેમની ઉમરનો અંદાજો લગાવી શકાય નહિ. તો આવો આપણે જોઈએ તેવી માતાના ફોટોસ.......

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 1

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 2

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 4

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 05

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 5

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 6

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 7

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 8

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 9

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 10

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 11

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 12

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 13

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 14

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 15

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 16

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 17

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 18

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 19

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 20

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 21

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 22

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 23

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 24

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 25

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 26

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 27

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 28

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 29

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 30

The post માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ appeared first on Vishva Gujarat.

આજે છે બોલીવુડ અભિનેત્રી Deepika Padukone નો જન્મદિવસ

$
0
0

birthday-special-bollywoods-actress-deepika-padukone9

આજે છે બોલીવુડ અભિનેત્રી Deepika Padukone નો જન્મદિવસ

birthday-special-bollywoods-actress-deepika-padukone-1

૫ જાન્યુઆરી ૧૯૮૬ એ ડેન્માર્કના કોપનહેગનમાં જન્મેલી Deepika Padukone આજે પોતાનો બર્થડે મનાવી રહી છે. બેડમીંટન ખેલાડી પ્રકાશ પાદુકોણની મોટી પુત્રી છે. દીપિકા પાદુકોણની નાની બહેનનું નામ અનીષા છે.

આજે છે બોલીવુડ અભિનેત્રી Deepika Padukone નો જન્મદિવસ

birthday-special-bollywoods-actress-deepika-padukone-2

૧૭ વર્ષની ઉંમરમાં પહેલી વખત દીપિકાએ રેંપ વોક કર્યું હતું અને ધીમે-ધીમે તે મોડેલ બની ગઈ. ‘એશ્વર્યા’ નામની તેમની પહેલી કન્નડ ફિલ્મ સુપરહીટ રહી હતી. નાનપણમાં દીપિકા બેડમીંટન ખેલાડી બનવા માંગતી હતી પરંતુ મોટી થતા તે મોડેલીંગ તરફ આકર્ષિત થઇ અને ગ્લેમરસ દુનિયામાં આવી ગઈ.

આજે છે બોલીવુડ અભિનેત્રી Deepika Padukone નો જન્મદિવસ

birthday-special-bollywoods-actress-deepika-padukone-3

દીપિકાએ ૨૦૦૭ માં ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ થી બોલીવુડના કિંગ શાહરુખ ખાન સાથે ડેબ્યુ કર્યું હતું. વર્ષ ૨૦૧૪ માં દીપિકાએ બેક ટુ બેક સુપરહિટ ફિલ્મો આપી અને તે બોલીવુડની નંબર ૧ એક્ટ્રેસ બની ગઈ. તેની હીટ ફિલ્મોમાં ‘લવ આજ કલ’, ‘કોકટેલ’, ‘રેસ ૨’, ‘યે જવાની હૈ દિવાની’, ‘રામ-લીલા’, ‘ચેન્નાઈ એક્સપ્રેસ’, ‘હેપ્પી ન્યુ યર’, ‘પીકું’, ‘તમાશા’ અને હાલમાં જ રીલીઝ થયેલી ‘બાજીરાવ મસ્તાની’ નો સમાવેશ થાય છે.

આજે છે બોલીવુડ અભિનેત્રી Deepika Padukone નો જન્મદિવસ

birthday-special-bollywoods-actress-deepika-padukone-4

દીપિકાનું નામ ઘણી ફેમસ હસ્તીઓ સાથે જોડાયું. પહેલા મોડેલ નિહાર પંડ્યા ત્યારબાદ ક્રિકેટર યુવરાજ સિંહ અને મહેન્દ્રસિંહ ધોનીની સાથે પણ. મીડિયામાં તેમની ખુબ જ ચર્ચા થઇ. પરંતુ, કપૂર ફેમેલીના રણબીર કપૂર સાથે તે સીરીયસ રિલેશનશિપમાં આવી પરંતુ, થોડા સમયમાં જ આ લવચેપ્ટર પણ બંધ થઇ ગયું. અત્યારે દીપિકા અફવાહોનું બજાર ગરમ છે કે દીપિકા અને રણવીર સિંગ એકબીજાને છેલ્લા ૨ વર્ષથી ડેટ કરી રહ્યા છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

આજે છે બોલીવુડ અભિનેત્રી Deepika Padukone નો જન્મદિવસ

birthday-special-bollywoods-actress-deepika-padukone-5

આજે છે બોલીવુડ અભિનેત્રી Deepika Padukone નો જન્મદિવસ

birthday-special-bollywoods-actress-deepika-padukone-6

આજે છે બોલીવુડ અભિનેત્રી Deepika Padukone નો જન્મદિવસ

birthday-special-bollywoods-actress-deepika-padukone-7

આજે છે બોલીવુડ અભિનેત્રી Deepika Padukone નો જન્મદિવસ

birthday-special-bollywoods-actress-deepika-padukone-8

આજે છે બોલીવુડ અભિનેત્રી Deepika Padukone નો જન્મદિવસ

birthday-special-bollywoods-actress-deepika-padukone-9

The post આજે છે બોલીવુડ અભિનેત્રી Deepika Padukone નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

Bigg Boss 10 : આ શરમજનક હરકત બાદ Swami Om ને બિગબોસે કર્યા બેઘર!

$
0
0

swami-om

બિગબોસ સીઝન ૧૦ હવે પૂર્ણ થવાને આરે છે. આ સીઝનમાં સ્વામી ઓમ અને પ્રિયંકા જગ્ગાના ખૂબ ડ્રામા જોવા મળ્યા છે. ગયા અઠવાડિયે 'વિકેન્ડ કા વાર' માં સલમાન સ્વામી ઓમને ખૂબ બોલ્યા હતા. તેમ છતાં હજુ તેમની હરકતો બંધ થવાનું નામ લેતી નથી. સ્વામી ઓમની હરકતોએ કન્ટેસ્ટંટને ખૂબ હેરાન કરી નાખ્યા છે. આ હરકતોના કારણે બિગબોસે સ્વામી ઓમને બહારનો રસ્તો બતાવ્યો છે. આ વખતે સ્વામી ઓમે એવું કામ કર્યું છે જેના કારણે બિગબોસને તેમની વિરુધ્ધ કડક પગલા ઉઠાવવા પડ્યા છે.

વાત હતી કેપ્ટન્સી ટાસ્કની. ટાસ્ક દરમિયાન સ્વામી ઓમ એક બાઉલમાં પેશાબ જમા કરે છે અને તેને બાની અને રોહન મેહરા પર ફેંકે છે. ઘરના અન્ય સભ્યો ભેગા થઈને સ્વામી ઓમને જેલમાં મોકલી દે છે. બાની અને રોહનને બિગબોસ આ વખતે કોઈ સજા આપશે નહિ પરંતુ આ ઘટના સ્વામી ઓમને ઘરની બહારનો રસ્તો બતાવશે.

આ સીઝનમાં સ્વામી ઓમ એક એવા કન્ટેસ્ટંટ છે જે એકવાર નહિ પરંતુ ઘણીવાર ઘરમાંથી બહાર નીકળી એક રેકોર્ડ બનાવ્યો છે. સ્વામી ઓમ 'બિગબોસ ૧૦' ના સૌથી વધુ વિવાદિત કન્ટેસ્ટંટ છે. ઘરમાં આવ્યા પછી તે વધારે ચર્ચામાં રહ્યા છે. તેમણે ઘરના સભ્યો સહિત સલમાન ખાનને પણ પરેશાન કરી દીધા છે.

The post Bigg Boss 10 : આ શરમજનક હરકત બાદ Swami Om ને બિગબોસે કર્યા બેઘર! appeared first on Vishva Gujarat.

Abis Rizvi ની અંતિમ યાત્રા સામેલ થયા ઘણા બોલિવુડ સેલેબ્સ

$
0
0

abis

Abis Rizvi ની અંતિમ યાત્રા સામેલ થયા ઘણા બોલિવુડ સેલેબ્સ

abis1

ઈસ્તાંબુલના નાઈટક્લબમાં નવા વર્ષની પાર્ટી દરમિયાન શનિવારે મોડી રાત્રે થયેલ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર ૩૯ લોકોમાં બોલિવુડ ફિલ્મ નિર્માતા અબીસ રિઝવી પણ સામેલ છે.

Abis Rizvi ની અંતિમ યાત્રા સામેલ થયા ઘણા બોલિવુડ સેલેબ્સ

abis2

નાઈટક્લબમાં નવા વર્ષની ઉજવણી કરતા લોકો પર બંદૂકધારીઓએ ગોળીબાર શરુ કરી દીધો હતો. જેમાં ૩૯ લોકોના મોત થયા છે, જ્યારે ૬૯ લોકો ઘાયલ થયા છે.

Abis Rizvi ની અંતિમ યાત્રા સામેલ થયા ઘણા બોલિવુડ સેલેબ્સ

abis3

બોલિવુડ નિર્માતા અબીસ રિઝવી પણ ગોળીબારની ચપેટમાં આવી ગયા અને તેઓ મૃત્યુ પામ્યા હતા. ગઈકાલે અબીસ રિઝવીની અંતિમ વિદાય થઇ અને તેમાં બોલિવુડ જગતની ઘણી હસ્તીઓ સામેલ થઇ હતી.

Abis Rizvi ની અંતિમ યાત્રા સામેલ થયા ઘણા બોલિવુડ સેલેબ્સ

abis4

ફિલ્મ નિર્માતા અબીસ રિઝવીની અંતિમ વિદાયમાં બોલિવુડ અભિનેત્રી રવિના ટંડન પણ સામેલ થઇ હતી. તાજેતરમાં તેણે ટ્વીટ કરી અબીસને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે, અબીસ અમે તમને યાદ કરીશું. તમારી આત્માને શાંતિ મળે. અમે તમને પ્રેમ કરીએ છીએ. તમે અમારા જીવનમાં અને દિલમાં એક યાદગાલ ક્ષણ છોડીને ગયા છો.

Abis Rizvi ની અંતિમ યાત્રા સામેલ થયા ઘણા બોલિવુડ સેલેબ્સ

abis5

બોલિવુડ અભિનેતા અરશદ વારસી પણ સલમાન ખાનની બહેન અલવીરાની સાથે અંતિમ યાત્રામાં સામેલ થયા હતા. આ સિવાય જાવેદ જાફરી, અલી કુલી મિર્ઝા અને તબસ્સુમ હુસૈન જાફરી સહિત ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. આગળ જુઓ વધુ ફોટા....

Abis Rizvi ની અંતિમ યાત્રા સામેલ થયા ઘણા બોલિવુડ સેલેબ્સ

abis6

Abis Rizvi ની અંતિમ યાત્રા સામેલ થયા ઘણા બોલિવુડ સેલેબ્સ

abis7

Abis Rizvi ની અંતિમ યાત્રા સામેલ થયા ઘણા બોલિવુડ સેલેબ્સ

abis8

The post Abis Rizvi ની અંતિમ યાત્રા સામેલ થયા ઘણા બોલિવુડ સેલેબ્સ appeared first on Vishva Gujarat.

એરપોર્ટ પર Bollywood સ્ટાર્સની સાથે જોવા મળી તેમના સ્ટાર કિડ્સની ઝલક

$
0
0

bollywood-main

એરપોર્ટ પર બોલિવુડ સ્ટાર્સની સાથે જોવા મળી તેમના સ્ટાર કિડ્સની ઝલક

bollywood1

નવા વર્ષની ઉજવણી કર્યા પછી બોલિવુડ સ્ટાર્સ મુંબઈ એરપોર્ટ પર કેમેરામાં કેદ થયા છે. દુબઈમાં ન્યૂ યર સેલિબ્રેટ કર્યા પછી એશ્વર્યા અને અભિષેક તેમની પુત્રી આરાધ્યા સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા.

એરપોર્ટ પર બોલિવુડ સ્ટાર્સની સાથે જોવા મળી તેમના સ્ટાર કિડ્સની ઝલક

bollywood2

તો બીજી તરફ, અક્ષય-ટ્વિન્કલની પુત્રી નિતારા પણ એરપોર્ટ પર ક્યુટ અંદાજમાં જોવા મળી હતી. કોરિયોગ્રાફરથી ડિરેક્ટર બનેલ ફરાહ ખાન ત્રણ બાળકો અને પતિ શિરીષ કુંદર સાથે એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. એક્ટ્રેસ કાજોલ પણ તેમના બાળકો સાથે નજર આવી હતી. આગળ જુઓ વધુ ફોટા....

એરપોર્ટ પર બોલિવુડ સ્ટાર્સની સાથે જોવા મળી તેમના સ્ટાર કિડ્સની ઝલક

bollywood3

એરપોર્ટ પર બોલિવુડ સ્ટાર્સની સાથે જોવા મળી તેમના સ્ટાર કિડ્સની ઝલક

bollywood4

એરપોર્ટ પર બોલિવુડ સ્ટાર્સની સાથે જોવા મળી તેમના સ્ટાર કિડ્સની ઝલક

bollywood5

એરપોર્ટ પર બોલિવુડ સ્ટાર્સની સાથે જોવા મળી તેમના સ્ટાર કિડ્સની ઝલક

bollywood6

એરપોર્ટ પર બોલિવુડ સ્ટાર્સની સાથે જોવા મળી તેમના સ્ટાર કિડ્સની ઝલક

celebs

એરપોર્ટ પર બોલિવુડ સ્ટાર્સની સાથે જોવા મળી તેમના સ્ટાર કિડ્સની ઝલક

celebs2

એરપોર્ટ પર બોલિવુડ સ્ટાર્સની સાથે જોવા મળી તેમના સ્ટાર કિડ્સની ઝલક

celebs3

એરપોર્ટ પર બોલિવુડ સ્ટાર્સની સાથે જોવા મળી તેમના સ્ટાર કિડ્સની ઝલક

celebs4

એરપોર્ટ પર બોલિવુડ સ્ટાર્સની સાથે જોવા મળી તેમના સ્ટાર કિડ્સની ઝલક

bollywood7

એરપોર્ટ પર બોલિવુડ સ્ટાર્સની સાથે જોવા મળી તેમના સ્ટાર કિડ્સની ઝલક

bollywood8

એરપોર્ટ પર બોલિવુડ સ્ટાર્સની સાથે જોવા મળી તેમના સ્ટાર કિડ્સની ઝલક

bollywood9

એરપોર્ટ પર બોલિવુડ સ્ટાર્સની સાથે જોવા મળી તેમના સ્ટાર કિડ્સની ઝલક

bollywood10

The post એરપોર્ટ પર Bollywood સ્ટાર્સની સાથે જોવા મળી તેમના સ્ટાર કિડ્સની ઝલક appeared first on Vishva Gujarat.

HI Blitz મેગેઝીન માટે જેકલીન સહિત અનેક હીરોઈનોએ કરાવ્યું છે બોલ્ડ ફોટોશુટ

$
0
0

jacqueline-fernandez-photoshoot-for-hi-blitz-magazine

HI Blitz મેગેઝીન માટે જેકલીન સહિત અનેક હીરોઈનોએ કરાવ્યું છે બોલ્ડ ફોટોશુટ

jacqueline-fernandez-photoshoot-for-hi-blitz-magazine-1

જેકલીને Hi Blitz મેગેઝીન માટે કવર ફોટોશૂટ કરાવ્યું. જુઓ મેગેઝીનની પસંદગીના કવર ફોટોશૂટની તસ્વીરો.....

HI Blitz મેગેઝીનના કવર પર પરિણીતી ચોપરા

jacqueline-fernandez-photoshoot-for-hi-blitz-magazine-2

HI Blitz મેગેઝીનના કવર પર શિલ્પા શેટ્ટી

jacqueline-fernandez-photoshoot-for-hi-blitz-magazine-3

HI Blitz મેગેઝીનના કવર પર દિયા મિર્જા

jacqueline-fernandez-photoshoot-for-hi-blitz-magazine-4

HI Blitz મેગેઝીનના કવર પર બિપાશા બાસુ

jacqueline-fernandez-photoshoot-for-hi-blitz-magazine-5

HI Blitz મેગેઝીનના કવર પર ટ્વિંકલ ખન્ના

jacqueline-fernandez-photoshoot-for-hi-blitz-magazine-6

HI Blitz મેગેઝીનના કવર પર સોનાક્ષી સિન્હા

jacqueline-fernandez-photoshoot-for-hi-blitz-magazine-7

HI Blitz મેગેઝીનના કવર પર પરિણીતી ચોપરા

jacqueline-fernandez-photoshoot-for-hi-blitz-magazine-8

The post HI Blitz મેગેઝીન માટે જેકલીન સહિત અનેક હીરોઈનોએ કરાવ્યું છે બોલ્ડ ફોટોશુટ appeared first on Vishva Gujarat.


એકવાર ફરીથી બિકીનીમાં જોવા મળી ‘પાર્વતી’, દર્શકોનું કંઇક આવું હતું રિએકશન

$
0
0

sonarika

સોનારિકા ભદોરિયા

sonarika1

માઈથોલોજીકલ શો 'દેવો કે દેવ... મહાદેવ' માં પાર્વતીના રોલથી ફેમસ થયેલ એક્ટ્રેસ સોનારિકા ભદોરિયાએ ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર બીચ લાઈફ એન્જોય કરતા એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તે બિકનીમાં પોઝ આપતી દેખાઈ રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, "Seas Of The Day!#saltyairsandyhair"

સોનારિકા ભદોરિયા

sonarika2

ઉલ્લેખનીય છે કે, શો 'દેવો કે દેવ... મહાદેવ' માં પાર્વતીનો રોલ પ્લે કરી ફેમસ થયેલ એક્ટ્રેસ સોનારિકા ભદોરિયાએ ઇન્સ્ટાગ્રામ પર બિકીની ફોટો પોસ્ટ કર્યો હતો.

સોનારિકા ભદોરિયા

sonarika1

તમને જણાવી દઈએ કે, સોનારિકા અત્યારે તેની અપકમિંગ ફિલ્મ 'સાંસે' નું પ્રમોશન કરી રહી છે. સાંસે એક હોરર-રોમેન્ટિક મુવી છે. તેનું શૂટિંગ મોરિશિયસની હોન્ટેડ જગ્યા પર થયું છે. ફિલ્મમાં સોનારિકાની સાથે રજનીશ દુગ્ગલ પણ કામ કરી રહ્યા છે.

સોનારિકા ભદોરિયા

Sonarika1

સોનારિકા ભદોરિયા આ બિકીની ફોટાના કારણે ચર્ચાનો વિષય બની હતી. ધાર્મિક રોલ પ્લે કર્યા પછી જાહેરમાં આવા ફોટા પોસ્ટ કરવા પર લોકો તેની ટીકા કરી કરી હતી. જો કે, સોનારિકાએ તેમના પર વળતો પ્રહાર કર્યો હતો.

સોનારિકા ભદોરિયા

sonarika2

લાસ્ટ ટાઈમની જેમ આ વખતે પણ સોનારિકાએ બિકીની ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને તેને અલગ-અલગ રિએકશન મળ્યા છે. કેટલાક લોકોએ આ ફોટાના વખાણ કર્યા તો કેટલાક લોકોએ તેને અશ્લીલ જણાવ્યું છે. ફોટા પર 'પાર્વતી માતાની જય', 'સેક્સી', 'શરમજનક', 'પાની મેં આગ લગ ગઈ' જેવી ઘણી કમેન્ટ્સ આવી છે.

સોનારિકા ભદોરિયા

sonarika3

તમને જણાવી દઈએ કે, સોનારિકા અત્યારે તેની અપકમિંગ ફિલ્મ 'સાંસે' નું પ્રમોશન કરી રહી છે. સાંસે એક હોરર-રોમેન્ટિક મુવી છે. તેનું શૂટિંગ મોરિશિયસની હોન્ટેડ જગ્યા પર થયું છે. ફિલ્મમાં સોનારિકાની સાથે રજનીશ દુગ્ગલ પણ કામ કરી રહ્યા છે.

સોનારિકા ભદોરિયા

sonarika4

સોનારિકાના અંગત જીવન સાથે જોડાયેલ કેટલીક બાબતો જણાવીએ તો સોનારિકાના જીવનમાં પ્રેમે દસ્તક આપી દીધી છે. જી હાં, પહેલા તો તમને જણાવી દઈએ કે તે ટીવીની દુનિયાથી અલગ થઈ ચૂકી છે અને સાઉથના ફિલ્મોમાં કામ કરવા લાગી છે.

સોનારિકા ભદોરિયા

sonarika5

હવે તેના વિષે ચર્ચા છે કે, તે વિકાસ નામના એક વ્યક્તિ સાથે રિલેશનશિપમાં છે. જો કે, બંને પોતાના રિલેશનશિપ વિષે કોઈ માહિતી આપી નથી પરંતુ સોનારિકાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલ ફોટા ઘણું વધુ કહી રહ્યા છે.

સોનારિકા ભદોરિયા

sonarika6

ફેમસ ટીવી શો 'દેવો કે દેવ મહાદેવ' માં પાર્વતીનો રોલ પ્લે કરી ચૂકેલ ફેમસ એક્ટ્રેસ સોનારિકા ભદોરિયાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં તેના ગળામાં 'વાંડરલસ્ટ' નામનું ટેટુ બનાવ્યું છે. વાંડરલસ્ટનો અર્થ છે સફરની મજા.

 

 

 

The post એકવાર ફરીથી બિકીનીમાં જોવા મળી ‘પાર્વતી’, દર્શકોનું કંઇક આવું હતું રિએકશન appeared first on Vishva Gujarat.

દુલ્હનના ડ્રેસમાં રેમ્પ પર જોવા મળ્યો Deepika Padukone નો જલવો!

$
0
0

deepika

દીપિકા પાદુકોણ

deepika1

બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ દિલ્હીમાં આયોજિત મનીષ મલ્હોત્રાના ફેશન શો માં અભિનેતા ફવાદ ખાનની સાથે રેમ્પ પર ઉતરી હતી. અહીં દીપકા દુલ્હનના લિબાસમાં જોવા મળી હતી.

દીપિકા પાદુકોણ

deepika2

આ રેમ્પ વોક દરમિયાન દીપિકાએ તેના લગ્નની અટકળોનું ખંડન કરતા કહ્યું કે, અત્યારે તે લગ્ન માટે કોઈ પ્લાન કરી રહી નથી. એવી અફવા હતી કે, દીપિકાએ તેના બોયફ્રેન્ડ અને અભિનેતા રણવીર સિંહની સાથે સગાઈ કરી છે અને તેઓ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે.

દીપિકા પાદુકોણ

deepika3

દીપિકાએ અહીં કહ્યું કે, આ અટકળો પર વિરામ લગાવવા માટે આ યોગ્ય સમય છે. દીપિકાએ કહ્યું કે, મને લાગે છે કે, સ્પષ્ટ કરવા માટે આ યોગ્ય સમય છે, જો કે અત્યારે આ પ્રકારની કોઈ યોજના નથી.

દીપિકા પાદુકોણ

deepika4

દીપિકા કહ્યું કે, હું પ્રેગ્નન્ટ નથી. મારી સગાઈ થઈ નથી અને હું મેરિડ પણ નથી.અત્યારે મેરેજ માટે મારો કોઈ પ્લાન નથી.

દીપિકા પાદુકોણ

deepika5

અભિનેત્રી દીપિકા અહીં એફડીસીઆઈ ઇન્ડિયા કોટ્યુર વીક 2016 માં મનીષ મલ્હોત્રાના સ્ટોપરના રૂપમાં રેમ્પ વોક કરતા નજર આવી હતી. દીપિકા અને ફવાદ ખાનના આ લૂકને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. આગળ જુઓ વધુ ફોટા.....

દીપિકા પાદુકોણ

deepika6

દીપિકા પાદુકોણ

deepika7

દીપિકા પાદુકોણ

deepika8

દીપિકા પાદુકોણ

deepika9

દીપિકા પાદુકોણ

deepika10

દીપિકા પાદુકોણ

deepika11

દીપિકા પાદુકોણ

deepika12

દીપિકા પાદુકોણ

deepika13

દીપિકા પાદુકોણ

deepika14

દીપિકા પાદુકોણ

deepika15

દીપિકા પાદુકોણ

deepika16

દીપિકા પાદુકોણ

deepika17

The post દુલ્હનના ડ્રેસમાં રેમ્પ પર જોવા મળ્યો Deepika Padukone નો જલવો! appeared first on Vishva Gujarat.

જુઓ…બોલીવુડ અભિનેત્રીના હોટ અને Unseen Photos

$
0
0

Bollywood Hot and Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 1

બોલીવુડમાં ગમે ત્યારે કંઈપણ બનતું રહેતું હોય છે. બોલીવુડમાં અભિનેત્રી ચર્ચામાં આવા માટે હોટ ફોટોસ આપતી હોય છે. તો આવો આજે એવા જ હોટ ફોટોસ જોઈએ........

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 2

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 3

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 4

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 6

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 7

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 10

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 11

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 12

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 13

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 14

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 15

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 16

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 17

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 18

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 20

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 22

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 23

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 24

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 25

The post જુઓ…બોલીવુડ અભિનેત્રીના હોટ અને Unseen Photos appeared first on Vishva Gujarat.

Instagram Photos : ‘Jamai Raja’ની ‘રોશની’રીયલ લાઈફમાં છે ઘણી જ Bold

$
0
0

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 1

નિયા શર્મા એક ખુબ જ સફળ અને ફેમસ ટીવી એક્ટ્રેસ છે. જે અત્યારે અક્ષય કુમારનાં પ્રોડક્શનની સીરીયલ 'Jamai Raja' માં 'રોશની' ની ભૂમિકામાં દેખાઈ રહી છે. Eastern Eye દ્વારા બહાર પાડવામાં આવેલી ૫૦ સેક્સીએસ્ટ એશિયન વુમનની યાદીમાં નિયાનો ૧૧ મો નંબર છે. નિયાએ ક્રાઈમ બેઝ્ડ સીરીયલ 'કાલી એક અગ્નિપરીક્ષા' થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે સીરીયલ 'એક હઝારો મેં મેરી બહેના હૈ' માં 'માનવી' નો રોલ નિભાવ્યો હતો જેનાથી તેણે દરેક ઘરમાં પોતાનો આગવી ઓળખ ઉભી કરી હતી.

નિયા શર્મા મૂળ દિલ્હીની છે. તેણે તેનું ગ્રેજયુએશન માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ ફેમસ કોલેજ જગન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (JIMS) રોહિણીમાંથી કર્યું છે. નિયા તેના પરિવારમાં સૌથી મોટી છે. તેનું મૂળ નામ નેહા હતું પણ આ નામ તેને કોમન લગતા તેણે પોતાનું નામ નેહામાંથી 'નિયા' બદલી દીધું. નિયા તેની માતાની ઘણી જ નજીક છે. આગળ જુઓ વધુ ફોટા...

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 2

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 3

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 4

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 5

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 6

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 7

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 8

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 9

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 10

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 12

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 13

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 14

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 15

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 16

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 17

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 18

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 19

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 20

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 21

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 22

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 23

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 24

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 25

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 26

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 27

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 28

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 29

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 30

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 111

The post Instagram Photos : ‘Jamai Raja’ ની ‘રોશની’ રીયલ લાઈફમાં છે ઘણી જ Bold appeared first on Vishva Gujarat.

ફેમસ એક્ટર Om Puri નું હાર્ટ એટેકના કારણે નિધન

$
0
0

om-puri

ઓમ પુરીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તે ૬૬ વર્ષના હતા. પ્રાપ્ત માહિતી મુજબ, શુક્રવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બોલિવુડ એક્ટર અનુપમ ખેરે પણ ટ્વીટ કરી તેના પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ ન્યૂઝ સાંભળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. નરેન્દ્ર મોદીએ સિનેમા અને થિયેટરમાં ઓમપુરીના મહત્વના યોગદાનને યાદ કરતા દુઃખ વ્યક્ત કર્યું છે.

ઓમ પુરીનો જન્મ ૧૮ ઓક્ટોબર ૧૯૫૦ માં હરિયાણાના અંબાલા શહેરમાં થયો હતો. તેમણે પોતાની પ્રારંભિક શિક્ષા તેમના મોસાળ પટિયાલાથી પૂર્ણ કરી છે. ૧૯૭૬ માં પુણે ફિલ્મ સંસ્થાનથી તાલીમ પ્રાપ્ત કર્યા પછી ઓમપુરીએ લગભગ ડોઢ વર્ષ સુધી સ્ટુડિયોમાં એક્ટિંગની તાલીમ આપી છે. ત્યારબાદ ઓમપુરીએ પોતાના અંગત થિયેટર ગ્રુપ 'મજમા' ની સ્થાપના કરી છે.

ઓમ પુરીએ તેમની ફિલ્મી સફરની શરૂઆત મરાઠી નાટક પર આધારિત ફિલ્મ 'ઘાસીરામ કોટવાલ' થી કરી હતી. વર્ષ ૧૯૮૦ માં રિલીઝ ફિલ્મ 'આક્રોશ' ઓમ પુરીના સિને કારકિર્દીની ફર્સ્ટ હીટ ફિલ્મ સાબિત થઇ હતી.

The post ફેમસ એક્ટર Om Puri નું હાર્ટ એટેકના કારણે નિધન appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images