Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Channel Catalog


Channel Description:

Just another WordPress site

older | 1 | .... | 112 | 113 | (Page 114) | 115 | 116 | .... | 200 | newer

  0 0

  om-puri123

  ઓમ પુરી

  om-puri1

  બોલિવુડના ફેમસ એક્ટર ઓમ પુરીનું હાર્ટએટેકના કારણે આજે સવારે નિધન થયું છે. ઓમ પુરી ૬૬ વર્ષના હતા. તાજેતરમાં ઓમ પુરી તેમના ઘણા નિવેદનોને લઈને વિવાદમાં રહ્યા હતા.

  ઓમ પુરી

  om-puri2

  સર્જિકલ સ્ટ્રાઇકના થોડા દિવસ પછી ઓમ પુરીએ ટેલીવિઝન ચેનલ પર એક ચર્ચામાં કહ્યું હતું કે, શું આપણે સેનામાં સામેલ થવા માટે મજબૂર કરીએ છીએ? મારા પિતા પણ સેનામાં હતા. અમને તેમના પર ગર્વ છે. હું તમને પૂછવા માંગુ છું કે, શું તમે ભારત અને પાકિસ્તાનને ઇઝરાયલ અને ફિલીસ્તાન બનાવવા માંગો છો.

  ઓમ પુરી

  om-puri3

  પાકિસ્તાની કલાકારોને લઈને આપેલ નિવેદનમાં ઓમ પુરીનું કહેવું હતું કે, ગેરકાયદેસર રીતે નહિ પરંતુ વીઝા લઈને ભારતમાં આવે છે આ કલાકાર.

  ઓમ પુરી

  om-puri5

  ત્યારબાદ ઓમ પુરીએ પોતાના નિવેદન પર માફી માંગતા કહ્યું હતું કે, હું મારી ભૂલ સ્વીકારું છે અને સજાનો હકદાર છું. હું ઈચ્છું છું કે, સેના મારા પર કેસ ચલાવે. હું રચનાત્મક સજા ઈચ્છું છું. સેના મને હથિયાર ચલાવવાનું શિખવાડે, મને તે સ્થાન પર મોકલવામાં આવે જ્યાં બહાદુર જવાને દેશની ખાતિર પોતાના પ્રાણ આપ્યા. હું નથી ઈચ્છતો કે મને માફ કરવામાં આવે. હું દેશને અનુરોધ કરું છું કે, મને સજા આપવામાં આવે.

  ઓમ પુરી

  om-puri6

  ઓમ પુરીનો જન્મ ૧૮ ઓક્ટોબર ૧૯૫૦ માં હરિયાણાના અંબાલા શહેરમાં થયો હતો. તેમણે પોતાની પ્રારંભિક શિક્ષા તેમના મોસાળ પટિયાલાથી પૂર્ણ કરી છે. ૧૯૭૬ માં પુણે ફિલ્મ સંસ્થાનથી તાલીમ પ્રાપ્ત કર્યા પછી ઓમપુરીએ લગભગ ડોઢ વર્ષ સુધી સ્ટુડિયોમાં એક્ટિંગની તાલીમ આપી છે. ત્યારબાદ ઓમપુરીએ પોતાના અંગત થિયેટર ગ્રુપ ‘મજમા’ ની સ્થાપના કરી છે.

  The post તાજેતરમાં આ નિવેદનોના લીધે વિવાદોમાં ઘેરાયા હતા Om Puri appeared first on Vishva Gujarat.


  0 0

  Om Puri: Interesting Facts About the Legend Actor

  જાણીતા અભિનેતા Om Puri (ઓમ પુરી)ના નિધનના સમાચારથી ફિલ્મ જગતને મોટો આંચકો લાગ્યો છે. તેઓ ફિલ્મી દુનિયામાં જ નહિ તેના સિવાય પણ અન્ય ક્ષેત્રમાં સક્રિય રહેતા હતા અને તેના કારણે દેશ-વિદેશમાં તેમના પ્રશંસકો ફેલાયેલા છે. એક નજર ઓમ પુરીના જીવન સાથે જોડાયેલી વાતો સાથે.
  ઘણાં ઓછા લોકોને જાણ છે કે ઓમ પુરી અભિનેતા નહિ, પણ રેલ્વે ડ્રાઈવર બનવા માંગતા હતા. હકીકતમાં ઓમ પુરીનો જન્મ હરિયાણાના અંબાલાના એક ગરીબ પરિવારમાં જન્મ થયો હતો. આર્થિક જરૂરિયાતોને પૂરી કરવા માટે શરૂઆતમાં તેમણે ઢાબા પર કામ કરવું પડ્યું હતું. નોકરી છોડવી પડી હતી, કારણ કે ઢાબા માલિકે ચોરીનો આરોપ લગાવ્યો હતો.

  તે દિવસોમાં ઓમ પુરી જ્યાં રહેતા હતા, તેની પાછળ જ રેલ્વે યાર્ડ હતું. જેના કારણે તેમણે ટ્રેનો સાથે ઘણો લગાવ થયો હતો. કેટલી વાર ત્યાં ટ્રેનમાં જઈને સુઈ જતાં હતા.

  જો કે અભ્યાસ માટે નાના-નાનીની પાસે પતિયાલા આવ્યા તો ત્યાં પણ પોતાનો ખર્ચ કાઢવા માટે એક વકીલને ત્યાં મુનીમગીરી કરવા લાગ્યા હતા. એક વખત નાટક કરવાનું હતું તો તેઓ વકીલને ત્યાં જઈ શક્યા નહિ અને આ નોકરી છૂટી ગઈ હતી. તેના પછી તેમણે કેમેસ્ટ્રી લેબમાં સહાયકની નોકરી કરી.

  ત્યાર બાદ તેઓ રંગમંચ સાથે જોડાયેલા રહ્યા. પછી તેમણે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. અહિયા તેમણે પ્રસિદ્ધિ મળી. પછી તેમણે કેટલીય હોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું.

  The post Om Puri: અભિનેતા નહિ રેલવે ડ્રાઈવર બનવા ઈચ્છતા હતા appeared first on Vishva Gujarat.


  0 0

  tamanna-bhatia-goes-for-vintage-photoshoot-posts-pics-on-instagram

  બાહુબલી ગર્લ તમન્ના ભાટિયાએ કરાવ્યું વિન્ટેજ ફોટોશૂટ

  tamanna-bhatia-goes-for-vintage-photoshoot-posts-pics-on-instagram-1
  તસ્વીરોમાં તમે બાહુબલી ગર્લ Tamanna Bhatia ને જોઈ શકો છો જેમણે વિન્ટેજ ફોટોશૂટ કરાવ્યું છે. તેમની ફિલ્મ બાહુબલી એટલી શાનદાર રહી કે લોકો તેમના દીવાના થઈ ગયા છે. ખાસકરીને અંતમાં બધાને આ સવાલને જવાબ માટે મુજવણમાં મૂકી દીધા છે કે, બાહુબલીને કટ્ટપ્પાએ કેમ માર્યો. ફિલ્મનો બીજી ભાગ આ વર્ષે રિલીઝ થવાનો છે.

  બાહુબલી ગર્લ તમન્ના ભાટિયાએ કરાવ્યું વિન્ટેજ ફોટોશૂટ

  tamanna-bhatia-goes-for-vintage-photoshoot-posts-pics-on-instagram-2

  ફિલ્મકાર કરણ જૌહરે સ્પષ્ટ કર્યું છે કે, એસ.એસ. રાજમૌલીની ઐતિહાસિક ફિલ્મ ‘બાહુબલી’ ની સિક્વલ આ વર્ષે એપ્રિલમાં રિલીઝ થશે.

  બાહુબલી ગર્લ તમન્ના ભાટિયાએ કરાવ્યું વિન્ટેજ ફોટોશૂટ

  tamanna-bhatia-goes-for-vintage-photoshoot-posts-pics-on-instagram-3

  બાહુબલી : ધ કન્કલુજનમાં રાણા દગ્ગુંવાતી, તમન્ના ભાટિયા, પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી પ્રમુખ ભૂમિકામાં છે.

  બાહુબલી ગર્લ તમન્ના ભાટિયાએ કરાવ્યું વિન્ટેજ ફોટોશૂટ

  tamanna-bhatia-goes-for-vintage-photoshoot-posts-pics-on-instagram-4

  ફિલ્મ તમન્નાની કારકિર્દીના માટે તે પ્રભાવશાળી સાબિત થઈ છે.

  જુઓ આગળ વધુ ફોટોસ....

  બાહુબલી ગર્લ તમન્ના ભાટિયાએ કરાવ્યું વિન્ટેજ ફોટોશૂટ

  tamanna-bhatia-goes-for-vintage-photoshoot-posts-pics-on-instagram-5

  બાહુબલી ગર્લ તમન્ના ભાટિયાએ કરાવ્યું વિન્ટેજ ફોટોશૂટ

  C

  બાહુબલી ગર્લ તમન્ના ભાટિયાએ કરાવ્યું વિન્ટેજ ફોટોશૂટ

  tamanna-bhatia-goes-for-vintage-photoshoot-posts-pics-on-instagram-7

  બાહુબલી ગર્લ તમન્ના ભાટિયાએ કરાવ્યું વિન્ટેજ ફોટોશૂટ

  tamanna-bhatia-goes-for-vintage-photoshoot-posts-pics-on-instagram-8

  બાહુબલી ગર્લ તમન્ના ભાટિયાએ કરાવ્યું વિન્ટેજ ફોટોશૂટ

  tamanna-bhatia-goes-for-vintage-photoshoot-posts-pics-on-instagram-9

  The post બાહુબલી ગર્લ Tamanna Bhatia એ કરાવ્યું વિન્ટેજ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.


  0 0

  shahid

  શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

  shahid1

  શાહિદ કપૂર જ્યારથી પિતા બન્યા છે ત્યારથી મીડિયા તેમની પુત્રી મીશાની એક ઝલક મળવા માટે બેકરાર છે. શાહિદના ફેંસ પર તેમની પુત્રીને જોવા માંગે છે. શાહિદ સમય-સમય પર મીશાની એક ઝલક સોશિયલ મીડિયા પર બતાવે છે પરંતુ ચહેરો હજુ સુધી સામે આવ્યો નથી.

  શાહિદ કપૂર અને મીરાં રાજપૂત


  shahid3

  તેવામાં જ્યારે પણ શાહિદ અને મીરા પુત્રીની સાથે સ્પોટ કરવામાં આવે છે તો મીડિયા ફોટો ખેંચવા માટે તેમની પાછળ ભાગે છે. તેવામાં ઘણીવાર મીરાં અને શાહિદને અસુવિધા પણ થાય છે પરંતુ તેઓ કંઈ પણ બોલ્યા વગર નીકળી જાય છે.

  શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

  shahid4

  તાજેતરમાં કંઇક એવું જ થયું હતું. શાહિદ-મીરા પુત્રીની સાથે સ્પોટ થયા હતા. ફોટોગ્રાફર તેમને જોઈ તેમની પાછળ ભાગે છે અને ફોટો ક્લિક કરવા લાગે છે પરંતુ આ વખતે શાહિદ તેના ગુસ્સા પર કંટ્રોલ કરી શક્યો નહિ અને તેમણે મીડિયાને ખૂબ ઠપકો આપ્યો હતો.

  શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

  shahid5

  વાસ્તવમાં શાહિદે તેમની આ ભડાસ ટ્વીટર પર નીકાળી હતી. તેમણે લખ્યું કે, બે ફીટ પર ઉભા રહીને ફોટોગ્રાફર્સ સતત ફોટા ક્લિક કરે છે. કેમેરાની ફ્લેશ આંખોમાં ચૂભે છે. આ લોકોને થોડી પણ અક્કલ નથી.

  શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

  shahid6

  ઉલ્લેખનીય છે કે, આ વર્ષે પિતા બનેલ શાહિદ કપૂરે તેમની પુત્રી મીશાની ફર્સ્ટ ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે.  જો કે, ફોટામાં મીશાનો ચહેરો દેખાતો નથી પરંતુ મીશાના પગ દેખાઈ રહ્યા છે. મીશાએ ગુલાબી રંગના જૂતા પહેર્યા છે. શાહિદ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યો છે.

  શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

  shahid7

  The post પુત્રી મીશા માટે પિતા Shahid Kapoor મીડિયા પર થયા ક્રોધિત! appeared first on Vishva Gujarat.


  0 0

  tv-actress-shama-sikander-in-cape-town-enjoying-vacation

  કેપ ટાઉનમાં આવી રીતે એન્જોય કરી રહી છે અભિનેત્રી સમા સિકંદર

  tv-actress-shama-sikander-in-cape-town-enjoying-vacation-1

  અભિનેત્રી સમા સિકંદર આ દિવસોમાં કેપ ટાઉનના વેકેશન પર છે. સમા સિકંદર વેકેશન કેટલું એન્જોય કરી રહી છે તેનો અંદાજો સમા સિકંદરના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ફોટોસ દ્વ્રારા લગાવી શકાઈ છે.

  કેપ ટાઉનમાં આવી રીતે એન્જોય કરી રહી છે અભિનેત્રી સમા સિકંદર

  tv-actress-shama-sikander-in-cape-town-enjoying-vacation-2

  તાજેતરમાં જ સમા સિકંદરે ઇન્સ્ટાગ્રામ પર વેકેશનની ઘણી ફોટોસ શેર કરી છે. જેમાં તે ઘણી સ્ટનિંગ લુકમાં દેખાઈ રહી છે.

  કેપ ટાઉનમાં આવી રીતે એન્જોય કરી રહી છે અભિનેત્રી સમા સિકંદર

  tv-actress-shama-sikander-in-cape-town-enjoying-vacation-3

  સમા સિકંદરની ફોટોસ અલગ-અલગ લોકેશન છે. તમને જણાવી દઈએ કે, સમા સિકંદરે ન્યુ યર પર અહી સેલિબ્રેટ કર્યું હતું.

  કેપ ટાઉનમાં આવી રીતે એન્જોય કરી રહી છે અભિનેત્રી સમા સિકંદર

  tv-actress-shama-sikander-in-cape-town-enjoying-vacation-4

  સમા સિકંદરે પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી.

  કેપ ટાઉનમાં આવી રીતે એન્જોય કરી રહી છે અભિનેત્રી સમા સિકંદર

  tv-actress-shama-sikander-in-cape-town-enjoying-vacation-5

  ત્યાર બાદ તે મ્યુઝીક વિડીયોમાં પણ કામ કર્યું અને ત્યાર બાદ ટીવીની દુનિયામાં તેમણે એન્ટ્રી લીધી હતી.

  જુઓ આગળ વધુ ફોટોસ....

  કેપ ટાઉનમાં આવી રીતે એન્જોય કરી રહી છે અભિનેત્રી સમા સિકંદર

  tv-actress-shama-sikander-in-cape-town-enjoying-vacation-6

  કેપ ટાઉનમાં આવી રીતે એન્જોય કરી રહી છે અભિનેત્રી સમા સિકંદર

  tv-actress-shama-sikander-in-cape-town-enjoying-vacation-7

  The post કેપ ટાઉનમાં આવી રીતે એન્જોય કરી રહી છે અભિનેત્રી સમા સિકંદર appeared first on Vishva Gujarat.


  0 0

  mitali

  ટીવી એક્ટ્રેસ મિતાલી નાગ

  mitali1

  ટેલીવિઝન પર 'અફસર બિટિયા' ના નામથી ફેમસ થયેલ એક્ટ્રેસ મિતાલી નાગ મમ્મી બની ગઈ છે. તેણે બુધવારે રાત્રે એક પુત્રને જન્મ આપ્યો હતો.

  ટીવી એક્ટ્રેસ મિતાલી નાગ

  mitali2

  ઉલ્લેખનીય છે કે, મિતાલીએ ૨૦૧૪ માં સંકલ્પ પરદેશી સાથે મેરેજ કર્યા હતા. તાજેતરમાં તેણે તેના પુત્રની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

  ટીવી એક્ટ્રેસ મિતાલી નાગ

  mitali3

  પ્રાપ્ત માહિતી મુજબ, મિતાલી અને સંકલ્પે તેમના પુત્રનું નામ ભગવાન શિવના નામ રાખવાનો નિર્ણય લીધો છે. જો કે, હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

  ટીવી એક્ટ્રેસ મિતાલી નાગ

  mitali4

  નવેમ્બર ૨૦૧૬ માં ફર્સ્ટ ટાઈમ મિતાલીનો એક એવો ફોટો સામે આવ્યો હતો, જેમાં તે બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી રહી હતી. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા ફોટોઝ જોવા મળ્યા છે.

  ટીવી એક્ટ્રેસ મિતાલી નાગ

  mitali5

  ટીવી એક્ટ્રેસ મિતાલીએ ૨૦૧૧ માં ઝી ટીવીના ફેમસ શો 'અફસર બિટિયા'માં ગરીબ યુવતી કૃષ્ણારાજની ભૂમિકા ભજવી હતી, જે પોતાની મહેનતથી બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર બને છે. આગળ જુઓ વધુ ફોટા...

  ટીવી એક્ટ્રેસ મિતાલી નાગ

  mitali6

  ટીવી એક્ટ્રેસ મિતાલી નાગ

  mitali7

  ટીવી એક્ટ્રેસ મિતાલી નાગ

  mitali8

  ટીવી એક્ટ્રેસ મિતાલી નાગ

  mitali9

  ટીવી એક્ટ્રેસ મિતાલી નાગ

  mitali10

  ટીવી એક્ટ્રેસ મિતાલી નાગ

  mitali11

  ટીવી એક્ટ્રેસ મિતાલી નાગ

  mitali12

  The post ટીવી એક્ટ્રેસ Mitali Nag એ આપ્યો પુત્રને જન્મ, શેર કરી ફર્સ્ટ ઝલક appeared first on Vishva Gujarat.


  0 0

  rangoon-trailer-bold-beautiful-and-classy-courtesy-kangana-ranaut

  ફિલ્મ રંગૂનનું ટ્રેલરના ફોટોસ

  rangoon-trailer-bold-beautiful-and-classy-courtesy-kangana-ranaut-1
  સૈફ અલી ખાન, શાહિદ કપૂર અને કંગના રાણાવત સ્ટારર બોલીવુડ ફિલ્મ રંગૂનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મના ટ્રેલરની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.

  https://www.youtube.com/watch?v=S0XCKEoQ0Dg

  ફિલ્મ રંગૂનનું ટ્રેલરના ફોટોસ

  rangoon-trailer-bold-beautiful-and-classy-courtesy-kangana-ranaut-2

  રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા વિશાળ ભારદ્વાજની આ ફિલ્મ ૧૯૪૦ ના દાયકામાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામની પૃષ્ઠભૂમિ પર આધારિત એક રોમેન્ટિક ફિલ્મ છે. વિશાળ આ ફિલ્મને ઓમકારા બાદ જ બનાવવા ઈચ્છતા હતા પરંતુ કેટલાક કારણોથી આવું થઈ શક્યું નથી.

  ફિલ્મ રંગૂનનું ટ્રેલરના ફોટોસ

  rangoon-trailer-bold-beautiful-and-classy-courtesy-kangana-ranaut-3

  આ ફિલ્મમાં કંગના રાણાવત ફિલ્મના બંને મુખ્ય પાત્ર સૈફ અને શાહિદ સાથે રોમાન્સ કરતી દેખાઈ રહી છે. આ ફિલ્મમાં બંને અભિનેત્રીના સાથે તેમના કેટલાક બોલ્ડ સીન પણ છે.

  ફિલ્મ રંગૂનનું ટ્રેલરના ફોટોસ

  rangoon-trailer-bold-beautiful-and-classy-courtesy-kangana-ranaut-4

  ફિલ્મ રંગૂનનું ટ્રેલરના ફોટોસ

  rangoon-trailer-bold-beautiful-and-classy-courtesy-kangana-ranaut-5

  ફિલ્મ રંગૂનનું ટ્રેલરના ફોટોસ

  rangoon-trailer-bold-beautiful-and-classy-courtesy-kangana-ranaut-6

  ફિલ્મ રંગૂનનું ટ્રેલરના ફોટોસ

  rangoon-trailer-bold-beautiful-and-classy-courtesy-kangana-ranaut-7

  ફિલ્મ રંગૂનનું ટ્રેલરના ફોટોસ

  rangoon-trailer-bold-beautiful-and-classy-courtesy-kangana-ranaut-8

  ફિલ્મ રંગૂનનું ટ્રેલરના ફોટોસ

  rangoon-trailer-bold-beautiful-and-classy-courtesy-kangana-ranaut-9

  ફિલ્મ રંગૂનનું ટ્રેલરના ફોટોસ

  rangoon-trailer-bold-beautiful-and-classy-courtesy-kangana-ranaut-10

  The post Rangoon માં કંગનાએ સૈફ અને શાહિદ કપૂર સાથે આપ્યા જબરદસ્ત રોમેન્ટિક સીન appeared first on Vishva Gujarat.


  0 0

  leena

  ટીવી એક્ટ્રેસ લીના જુમાની

  leena1

  બોલિવુડ એક્ટ્રેસ અને ટીવી એક્ટ્રેસેસ હંમેશા પોતાના હોટ ફોટોઝથી પોતાના ફેંસને આકર્ષે છે. ક્યારેક પોતાના હોલિડેઝ પર તો ક્યારેક પાર્ટીમાં.

  ટીવી એક્ટ્રેસ લીના જુમાની

  leena2

  તેવામાં ફેમસ ટીવી સિરીયલ કુમકુમ ભાગ્યની એક્ટ્રેસ લીના જુમાનીએ તેના હોટ ફોટોઝ શેર કર્યા છે જેમાં તે એકદમ હોટ નજર આવી રહી છે. થાઈલેન્ડના બીચ પર લીનાનો જાદુ જોવા મળ્યો હતો.

  ટીવી એક્ટ્રેસ લીના જુમાની

  leena3

  તમને જણાવી દઈએ, લીના ટીવીના ફેમસ શો 'કુમકુમ ભાગ્ય' માં તનુના રોલમાં નજર આવી રહી છે. અત્યારે લીના તેના કો-સ્ટાર સાથે થાઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે.

  ટીવી એક્ટ્રેસ લીના જુમાની

  leena4

  આ ટ્રીપ પર તેની સાથે શ્રુતિ ઝા તેના બોયફ્રેન્ડ કરણ કપૂરની સાથે જોવા મળી હતી તો બીજી તરફ, અર્જિત તનેજા અને ચારુ મેહરા પણ નજર આવી હતી.

  ટીવી એક્ટ્રેસ લીના જુમાની

  leena5

  વેકેશનના કેટલાક ફોટોઝ લીનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. તેમાંથી એક ફોટામાં તે લાલ સ્વીમ સૂટમાં નજર આવી રહી છે.

  ટીવી એક્ટ્રેસ લીના જુમાની

  leena6

  કુમકુમ ભાગ્યમાં પ્રજ્ઞાનો રોલ પ્લે કરી રહેલ શ્રુતિ ઝા ભલે કૃણાલ કપૂરની સાથેના અફેરને લઈને કંઈ કહ્યું ના હોય પરંતુ બંનેની વધતી ક્લોઝનેશ બધું કહી રહી છે.

  ટીવી એક્ટ્રેસ લીના જુમાની

  leena7

  તાજેતરમાં ન્યૂયર પર બંને થાઈલેન્ડમાં એક સાથે જોવા મળ્યા હતા. આ બધા થાઈલેન્ડના તાઓ બીચ પર વેકેશન એન્જોય કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અર્જિત તનેજા હવે આ શો છોડી ચૂક્યા છે. આગળ જુઓ વધુ ફોટા...

  ટીવી એક્ટ્રેસ લીના જુમાની

  leena8

  ટીવી એક્ટ્રેસ લીના જુમાની

  leena9

  ટીવી એક્ટ્રેસ લીના જુમાની

  leena10

  ટીવી એક્ટ્રેસ લીના જુમાની

  leena11

  ટીવી એક્ટ્રેસ લીના જુમાની

  leena12

  ટીવી એક્ટ્રેસ લીના જુમાની

  leena13

  ટીવી એક્ટ્રેસ લીના જુમાની

  leena14

  ટીવી એક્ટ્રેસ લીના જુમાની

  leena15

  The post BF ની સાથે વેકેશન એન્જોય કરી રહી છે ‘Kumkum Bhagya’ ની આ એક્ટ્રેસ appeared first on Vishva Gujarat.


  0 0

  salman

  'બિગ બોસ ૧૦' ના મેકર્સ સ્વામી ઓમને તેમની ગંદી હરકત માટે બેઘર કરી દીધા છે. બીજી તરફ, સલમાન ખાને શો ના મેકર્સને ચેતવણી આપી છે કે, સ્વામી ઓમ અને પ્રિયંકા જગ્ગાને શો ના ફિનાલેમાં બોલાવે નહિ. બિગબોસ ૧૦ અત્યારે સતત ચર્ચામાં છે. શો ની કન્ટેસ્ટંટ રહેલ પ્રિયંકા જગ્ગાને ઘરમાંથી બેઘર કર્યા પછી હવે સ્વામી ઓમની ગંદી હરકતના કારણે તેમને બિગબોસ હાઉસમાંથી બહાર નીકાળી દેવામાં આવશે.

  બિગબોસ સીઝન ૧૦ હવે પૂર્ણ થવાને આરે છે. આ સીઝનમાં સ્વામી ઓમ અને પ્રિયંકા જગ્ગાના ખૂબ ડ્રામા જોવા મળ્યા છે. ગયા અઠવાડિયે 'વિકેન્ડ કા વાર' માં સલમાન સ્વામી ઓમને ખૂબ બોલ્યા હતા. તેમ છતાં હજુ તેમની હરકતો બંધ થવાનું નામ લેતી નથી. સ્વામી ઓમની હરકતોએ કન્ટેસ્ટંટને ખૂબ હેરાન કરી નાખ્યા છે. આ હરકતોના કારણે બિગબોસે સ્વામી ઓમને બહારનો રસ્તો બતાવ્યો છે. આ વખતે સ્વામી ઓમે એવું કામ કર્યું છે જેના કારણે બિગબોસને તેમની વિરુધ્ધ કડક પગલા ઉઠાવવા પડ્યા છે.

  વાત હતી કેપ્ટન્સી ટાસ્કની. ટાસ્ક દરમિયાન સ્વામી ઓમ એક બાઉલમાં પેશાબ જમા કરે છે અને તેને બાની અને રોહન મેહરા પર ફેંકે છે. ઘરના અન્ય સભ્યો ભેગા થઈને સ્વામી ઓમને જેલમાં મોકલી દે છે. બાની અને રોહનને બિગબોસ આ વખતે કોઈ સજા આપશે નહિ પરંતુ આ ઘટના સ્વામી ઓમને ઘરની બહારનો રસ્તો બતાવશે.

  આ સીઝનમાં સ્વામી ઓમ એક એવા કન્ટેસ્ટંટ છે જે એકવાર નહિ પરંતુ ઘણીવાર ઘરમાંથી બહાર નીકળી એક રેકોર્ડ બનાવ્યો છે. સ્વામી ઓમ 'બિગબોસ ૧૦' ના સૌથી વધુ વિવાદિત કન્ટેસ્ટંટ છે. ઘરમાં આવ્યા પછી તે વધારે ચર્ચામાં રહ્યા છે. તેમણે ઘરના સભ્યો સહિત સલમાન ખાનને પણ પરેશાન કરી દીધા છે.

  The post Bigg Boss 10: Swami Om ની ગંદી હરકતનો સલમાને આપ્યો કરારો જવાબ appeared first on Vishva Gujarat.


  0 0

  om

  Om Puri ને અંતિમ વિદાય આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ

  om-puri1

  બોલિવુડના ફેમસ એક્ટર ઓમ પુરીનું હાર્ટએટેકના કારણે આજે સવારે નિધન થયું છે. ઓમ પુરી ૬૬ વર્ષના હતા. આ ન્યૂઝ સાંભળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. નરેન્દ્ર મોદીએ સિનેમા અને થિયેટરમાં ઓમપુરીના મહત્વના યોગદાનને યાદ કરતા દુઃખ વ્યક્ત કર્યું છે. આ સિવાય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.

  Om Puri ને અંતિમ વિદાય આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ

  om-puri2

  ઓમ પુરીનો પાર્થિવ દેહ મુંબઈની કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોટમ માટે લઇ જવામાં આવ્યો હતો. ઓમ પુરીની એક્સ વાઈફ નંદિતા પુરી આ સમાચાર સાંભળી તુરંત હોસ્પિટલ પહોચી હતી. અહીં તેમની બીજી પત્ની નંદિતાની સાથે એક્ટ્રેસ શબાના આઝમી પણ જોવા મળી હતી.

  Om Puri ને અંતિમ વિદાય આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ

  om-puri3

  જેવા જ ઓમ પુરીના નિધનના સમાચાર ફેલાયા તેવા જ તેમના ઘરે બોલિવુડ સેલેબ્સ પહોચ્યા હતા. ફિલ્મ મેકર પ્રકાશ ઝા, એક્ટર દિપક ડોબરીયાલ, મનોજ પાહવા તેમની બિલ્ડીંગની બહાર જોવા મળ્યા હતા.

  Om Puri ને અંતિમ વિદાય આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ

  om-puri4

  ઓમ પુરીનો જન્મ ૧૮ ઓક્ટોબર ૧૯૫૦ માં હરિયાણાના અંબાલા શહેરમાં થયો હતો. તેમણે પોતાની પ્રારંભિક શિક્ષા તેમના મોસાળ પટિયાલાથી પૂર્ણ કરી છે. ૧૯૭૬ માં પુણે ફિલ્મ સંસ્થાનથી તાલીમ પ્રાપ્ત કર્યા પછી ઓમપુરીએ લગભગ ડોઢ વર્ષ સુધી સ્ટુડિયોમાં એક્ટિંગની તાલીમ આપી છે.

  Om Puri ને અંતિમ વિદાય આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ

  om-puri5

  ત્યારબાદ ઓમપુરીએ પોતાના અંગત થિયેટર ગ્રુપ ‘મજમા’ ની સ્થાપના કરી છે. તાજેતરમાં ઓમ પુરી તેમના ઘણા નિવેદનોને લઈને વિવાદમાં રહ્યા હતા.

  Om Puri ને અંતિમ વિદાય આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ

  om-puri6

  The post Om Puri ને અંતિમ વિદાય આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ appeared first on Vishva Gujarat.


  0 0

  sunny

  સની લિયોન

  sunny1

  બોલિવુડ એક્ટ્રેસ સની લિયોનના ભાઈ સંદીપ વોહરાએ તેની ગર્લફ્રેન્ડ કરિશ્મા નાયડુ સાથે મેરેજ કરી લીધા છે. મેરેજના ફંક્શન લોસ એન્જલસના એક ગુરુદ્ધારામાં થયા હતા જેમાં સની લિયોન પંજાબી અંદાજમાં નજર આવી હતી.

  સની લિયોન

  sunny2

  ભાઈના મેરેજમાં બ્લુ પટિયાલામાં સની લિયોન એકદમ પંજાબી કુડીની જેમ લાગી રહી હતી. મેરેજના આ ફોટા સની લિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર શેર કર્યા છે.

  સની લિયોન

  sunny3

  તમને જણાવી દઈએ કે, સની લિયોન તેના ભાઈને વધારે ક્લોઝ છે. સંદીપ વોહરાના મેરેજ રવિવારે ૧૧ ડિસેમ્બરે થયા હતા. કરિશ્મા નાયડુ એક ફેશન સ્ટાઇલિસ્ટ-વાર્ડરોબ કન્સલ્ટન્ટ છે.

  સની લિયોન

  sunny4

  સની લીયોનના નાના ભાઈ સંદીપ કેલિફોર્નિયાના ફેમસ 'કિંગ્સ રો ગેસ્ટ્રો' પબમાં એક્ઝિક્યુટિવ શેફ તરીકે કામ કરે છે. તેમની ડીશીસને ખૂબ પસંદ કરવામાં આવે છે.

  સની લિયોન

  sunny5

  બોલવર્ડ મેગેઝીન મુજબ, સંદીપ વોહરાએ ઘણી નાની ઉંમરમાં આ પબથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને પોતાની પ્રતિભાથી બધાને કાયલ કરી દીધા હતા.

  સની લિયોન

  sunny6

  એટલું જ નહિ સંદીપના લાજવાબ કુકિંગના કારણે આ પબે કેટલાક વર્ષોમાં કેલિફોર્નિયામાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. આગળ જુઓ વધુ ફોટા....

  સની લિયોન

  sunny7

  સની લિયોન

  sunny8

  સની લિયોન

  sunny9

  સની લિયોન

  sunny10

  સની લિયોન

  sunny11

  સની લિયોન

  sunny12

  સની લિયોન

  sunny13

  સની લિયોન

  sunny14

  સની લિયોન

  sunny15

  સની લિયોન

  sunny16

  સની લિયોન

  sunny17

  The post ભાઈના મેરેજમાં બ્લુ પટિયાલા પહેરી Sunny Leone બની પંજાબી કુડી appeared first on Vishva Gujarat.


  0 0

  photos-dirty-images-of-celebrities-in-public556689

  Dirty Images Bollywood Celebrities In Public

  Dirty Image Bollywood Celebrities In Public 1

  Bollywood સેલીબ્રીટીઝ આમ તો બધી જ જગ્યાએ ખાસ તૈયાર થઈને જતા હોય છે. પરંતુ, ઘણી જગ્યાએ એવા દ્રશ્યો સર્જાતા હોય છે જયારે બોલીવુડ સ્ટાર્સને ખબર પણ નથી રહેતી અને તેઓ ટોક ઓફ ધ ટાઉન બની જતા હોય છે. ક્યારેક તેમના કપડા અથવા જે સ્ટાઈલ તેઓ કેરી કરતા હોય છે તે તેમના માટે હાસ્યસ્પદ બનતી હોય છે. બોલીવુડ સેલીબ્રીટીઝ માટે તેમના આવા ફોટા શોકિંગ હોય છે. અને તેમના ફેંસ માટે પણ. આવા ફોટા વાઈરલ પણ ઘણી ઝડપથી થઇ જાય છે અને બોલીવુડની છબીને ખરાબ બનાવે છે.

  આજે અમે તમારા માટે આવા જ કેટલા unseen ફોટા લઈને આવ્યા છીએ તમારા ફેવરેટ બોલીવુડ સ્ટાર્સના. જે તમે આ પહેલા કદાચ નહિ જોયા હોય.

  Dirty Images Bollywood Celebrities In Public

  Dirty Image Bollywood Celebrities In Public 2

  Dirty Images Bollywood Celebrities In Public

  Dirty Image Bollywood Celebrities In Public 3

  Dirty Images Bollywood Celebrities In Public

  Dirty Image Bollywood Celebrities In Public 4

  Dirty Images Bollywood Celebrities In Public

  Dirty Image Bollywood Celebrities In Public 5

  Dirty Images Bollywood Celebrities In Public

  Dirty Images Bollywood Celebrities In Public

  Dirty Image Bollywood Celebrities In Public 7

  Dirty Images Bollywood Celebrities In Public

  Dirty Image Bollywood Celebrities In Public 8

  Dirty Images Bollywood Celebrities In Public

  Dirty Images Bollywood Celebrities In Public

  Dirty Image Bollywood Celebrities In Public 10

  Dirty Images Bollywood Celebrities In Public

  Dirty Image Bollywood Celebrities In Public 11

  Dirty Images Bollywood Celebrities In Public

  Dirty Image Bollywood Celebrities In Public 12

  Dirty Images Bollywood Celebrities In Public

  Dirty Image Bollywood Celebrities In Public 13

  Dirty Images Bollywood Celebrities In Public

  Dirty Image Bollywood Celebrities In Public 14

  Dirty Images Bollywood Celebrities In Public

  Dirty Image Bollywood Celebrities In Public 15

  Dirty Images Bollywood Celebrities In Public

  Dirty Image Bollywood Celebrities In Public 16

  Dirty Images Bollywood Celebrities In Public

  Dirty Image Bollywood Celebrities In Public 17

  Dirty Images Bollywood Celebrities In Public

  Dirty Image Bollywood Celebrities In Public 18

  Dirty Images Bollywood Celebrities In Public

  Dirty Images Celebrities In Public

  The post Shocking ! જુઓ.. Bollywood સ્ટાર્સની Oops Moments appeared first on Vishva Gujarat.


  0 0

  srk

  અબરામ ખાન

  abram

  બોલિવુડના કિગ ખાન શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમની પુત્રી સુહાનાને ડેટ કરનાર યુવકો માટે નિયમ બનાવી રહ્યા છે. તો બીજી તરફ, ગૌરી ખાન પુત્ર અબરામ માટે આઉટડોર ગેમ રમવાની તૈયારી કરી રહ્યા છે.

  અબરામ ખાન

  abram1

  જી હાં, શાહરૂખ અને ગૌરીના આંખના તારા અબરામ હવે આઉટડોર ગેમ રમવા લાગ્યો છે અને ગૌરીએ અબરામ માટે ટ્રી હાઉસ બનાવ્યું છે. આ ટ્રી હાઉસના કેટલાક ફોટા ગૌરીએ ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યા છે. ગૌરીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, આ ટ્રીહાઉસને સબુ સાઈરિલે ડિઝાઈન કરી છે.

  અબરામ ખાન

  abram2

  આ ફોટામાંથી એક એવો ફોટો પણ છે જેમાં અબરામ ટ્રી હાઉસમાં રમતો નજર આવી રહ્યા છે. અબરામ ખાનનું ટ્રીહાઉસ જોઈ તમને તમારા બાળપણની યાદ જરૂર આવી હશે. અબરામ તેમના ટ્રીહાઉસને જોઈ ખૂબ ખુશ થયો. જો કે, શાહરૂખ અત્યારે તેમની અપકમિંગ ફિલ્મ રઈસમાં વ્યસ્ત છે.

  અબરામ ખાન

  abram3

  શાહરુખ ખાન રોજબરોજ પોતાના ક્યુટ પુત્ર અબરામના ઘણા ફોટા ટ્વીટર પર પોસ્ટ કરતા હોય છે. સેરોગસીથી અબરામનો જન્મ થયો છે. ઉલ્લેખનીય છે કે, જ્યારથી અબરામ દુનિયામાં આવ્યો છે ત્યારથી તે શાહરુખના ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય રહ્યો છે.

  અબરામ ખાન

  abram4

  ફેન્સ તો એવું પણ કહે છે કે, અબરામ એકદમ પોતાના ફાધર શાહરુખ ખાન જેવો લાગે છે. જો કે, ફેન્સને અબરામની ઝલક ઘણીવાર જોવા મળતી હોય છે. ક્યારેક તે શાહરુખ ખાન સાથે ક્રિકેટના મેદાનમાં તો ક્યારેક બહેન સુહાના સાથે એરપોર્ટ પર નજર આવ્યો છે.

  અબરામ ખાન

  abram5

  The post ગૌરી ખાને Abram માટે બનાવ્યું ટ્રીહાઉસ appeared first on Vishva Gujarat.


  0 0

  pamela-anderson-hot-photos-going-viral

  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

  pamela-anderson-hot-photos-going-viral-1
  લંડન : અભિનેત્રી પામેલા એન્ડરસન હંમેશા પોતાના બોલ્ડ ફોટોશૂટ કારણે જાણીતી છે. ૪૯ વર્ષની પામેલા એન્ડરસને ટીનએજમાં જ મોડલિંગની શરૂઆત કરી હતી.

  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

  pamela-anderson-hot-photos-going-viral-2

  તેમણે મોડલિંગના સાથે ઘણી ટીવી શો અને ફિલ્મોમાં પણ અભિનય કર્યું હતું. તેમણે ઘણા મેગેઝીન માટે પણ ન્યુડ ફોટોશૂટ પણ કરાવ્યું છે.

  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

  pamela-anderson-hot-photos-going-viral-3

  પામેલા એન્ડરસન ટીનએજમાં ખુબ જ સુંદર હતી, પરંતુ બાદમાં તેમણે પોતાના ચેહરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી લીધી, જેનાથી તેમનો ચેહરો બગડી ગયો હતો. તે એનિલમ રાઈટ્સના માટે કામ કરે છે.

  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

  pamela-anderson-hot-photos-going-viral-4

  પામેલા એન્ડરસન સોશિયલ સાઈટ પર ટ્રેન્ડ કરી રહી છે. સોશિયલ સાઈટ્સ પર તેમની કેટલીક ફોટોસ વાયરલ થઈ રહી છે.

  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

  pamela-anderson-hot-photos-going-viral-5

  આ તે ફોટોસ છે, જે કદાચ જ લોકોએ જોઈ હશે. આ ફોટોસમાં પામેલા એન્ડરસનનું લુક એકદમ ડિફરન્ટ છે. આજે તમને તેમના એવા કેટલાક ફોટોસ જ દેખાડવા જઈ રહ્યા છે.

  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

  pamela-anderson-hot-photos-going-viral-6

  તમને જણાવી દઈએ કે, પામેલા એન્ડરસન ‘પ્લેબોય’ મેગેઝીનની કવર ગર્લ પણ રહી ચુકી છે.

  જુઓ આગળ વધુ ફોટોસ.....

  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

  pamela-anderson-hot-photos-going-viral-7

  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

  pamela-anderson-hot-photos-going-viral-8

  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

  pamela-anderson-hot-photos-going-viral-9

  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

  pamela-anderson-hot-photos-going-viral-10

  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

  pamela-anderson-hot-photos-going-viral-11

  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

  pamela-anderson-hot-photos-going-viral-12

  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

  pamela-anderson-hot-photos-going-viral-13

  The post સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો appeared first on Vishva Gujarat.


  0 0

  yrkh123

  યે રિશ્તા ક્યાં કહેલાતા હે

  yrkh

  સ્ટાર પ્લસનો ફેમસ શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હે' માં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સિરીયલમાં અત્યારે નાયરા અને કાર્તિકની સગાઈનો ટ્રેક ચાલી રહ્યો છે.

  યે રિશ્તા ક્યાં કહેલાતા હે

  yrkh1

  છેલ્લા ઘણા દિવસથી શો માટે બેડ ન્યૂઝ આવી રહ્યા છે. આ શોની ઓળખાણ બની ચૂકેલ ઘણા ચહેરાઓ શો માંથી બહાર નીકળી ગયા છે. કરણ મેહરા, હિના ખાન અને રોહન મેહરા આ શો છોડી ચૂક્યા છે. તો બીજી તરફ, આ સિરીયલમાં નવા ચહેરા જોવા મળે છે.

  યે રિશ્તા ક્યાં કહેલાતા હે

  yrkh2

  સિરીયલ 'યે રિશ્તા ક્યાં કહેલા હે' માં અત્યારે દર્શકોને ઘણા ડ્રામા જોવા મળી રહ્યા છે. શો ના મેકર્સ તેને વધારે એન્ટરટેનિંગ બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી આ કાર્તિક અને નાયરાની સગાઈ થઇ રહી છે.

  યે રિશ્તા ક્યાં કહેલાતા હે

  yrkh3

  પરંતુ આ સગાઈમાં એવો ટ્વીસ્ટ આવે છે કે નાયરાના પરિવારવાળા ગુસ્સે થઇ જાય છે. કાર્તિકની ફેમિલી નાયરાનું નામ બદલી સુમેધા રાખવાનું કહે છે. તમને જણાવી દઈએ કે, આ સગાઈમાં એવી ઘણી વસ્તુઓ થવાની છે જેનો કોઈને અંદાજો પણ નથી. આગળ જુઓ વધુ ફોટા...

  યે રિશ્તા ક્યાં કહેલાતા હે

  yrkh4

  યે રિશ્તા ક્યાં કહેલાતા હે

  yrkkh1

  યે રિશ્તા ક્યાં કહેલાતા હે

  yrkkh2

  યે રિશ્તા ક્યાં કહેલાતા હે

  yrkkh3

  યે રિશ્તા ક્યાં કહેલાતા હે

  yrkkh4

  યે રિશ્તા ક્યાં કહેલાતા હે

  yrkkh5

  યે રિશ્તા ક્યાં કહેલાતા હે

  yrkkh6

  The post ‘યે રિશ્તા…’ માં કાર્તિક અને નાયરાની સગાઈમાં આવશે જબરદસ્ત ટ્વીસ્ટ appeared first on Vishva Gujarat.


  0 0

  disha-patani-posts-sizzling-video-for-instagram77

  Disha Patani એ શેર કર્યો દરિયામાં યોગાસન કરતો હોટ વિડીયો

  disha-patani-posts-sizzling-video-for-instagram-1
  તમને ખબર જ હશે કે, દિગ્ગજ ચીની અભિનેતા જેકી ચાનના સાથે Disha Patani ની એક ચીની ફિલ્મ કુંગ ફૂ યોગા આવી રહી છે.

  Trying some yoga in water effects of #kungfuyoga releasing on 3 feb ❤️

  A video posted by disha patani (@dishapatani) on

  Disha Patani એ શેર કર્યો દરિયામાં યોગાસન કરતો હોટ વિડીયો

  disha-patani-posts-sizzling-video-for-instagram-2

  આ પ્રમોશનના માટે દિશા પટાનીએ દરિયાની અંદર યોગાની એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ ફિલ્મ ૩ ફ્રેબુઆરીએ રિલીઝ થઈ રહી છે.

  Disha Patani એ શેર કર્યો દરિયામાં યોગાસન કરતો હોટ વિડીયો

  disha-patani-posts-sizzling-video-for-instagram-3

  તેના કારણે તાજેતરમાં દિશા પટાની છેલ્લા વર્ષની સૌથી સફળ ફિલ્મોમાં પ્રખ્યાત ફિલ્મ ‘ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’ માં જોવા મળી હતી.

  Disha Patani એ શેર કર્યો દરિયામાં યોગાસન કરતો હોટ વિડીયો

  disha-patani-posts-sizzling-video-for-instagram-4

  The post Disha Patani એ શેર કર્યો દરિયામાં યોગાસન કરતો હોટ વિડીયો appeared first on Vishva Gujarat.


  0 0

  manish

  મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં સામેલ થઇ આ બોલિવુડ એક્ટ્રેસ

  manish-1

  એક્ટ્રેસ શ્રીદેવી પુત્રી જાહન્વી કપૂરની સાથે શુક્રવારે રાત્રે ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં સામેલ થઇ હતી. માતા-પુત્રીની જોડી અહીં સ્ટનિંગ લૂકમાં સ્પોટ થઇ હતી. અહીં શ્રીદેવી ટોપ અને વ્હાઈટ પેન્ટ લૂકમાં જોવા મળી હતી.

  મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં સામેલ થઇ આ બોલિવુડ એક્ટ્રેસ

  manish2

  ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ આ પાર્ટી વોગ મેગેઝીનની ઇન્ટરનેશનલ એડિટર સૂજી મેંકેસના ઓનરમાં રાખી હતી.

  મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં સામેલ થઇ આ બોલિવુડ એક્ટ્રેસ

  manish3

  પાર્ટીમાં સોનાક્ષી સિન્હા, રવીના ટંડન, કૃતિ સેનન, સોફી ચૌધરી, ડિરેકટર ગૌરી શિંદે, ફિલ્મ ક્રીટીક અનુપમા ચોપડા, જ્વેલરી ડિઝાઈનર ફરાહ અલી ખાનની સાથે ઘણા સેલેબ્સ સામેલ થયા હતા.

  મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં સામેલ થઇ આ બોલિવુડ એક્ટ્રેસ

  manish4

  પાર્ટીના ઘણા ઇનસાઈડ ફોટોઝ મનીષ મલ્હોત્રા, કૃતિ સેનન, ફરાહ અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. આ ફોટા પરથી સ્પષ્ટ થાય છે કે, સેલેબ્સે મનીષ મલ્હોત્રાની પાર્ટી ખૂબ એન્જોય કરી છે. આગળ જુઓ વધુ ફોટા...

  મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં સામેલ થઇ આ બોલિવુડ એક્ટ્રેસ

  manish5

  મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં સામેલ થઇ આ બોલિવુડ એક્ટ્રેસ

  manish6

  મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં સામેલ થઇ આ બોલિવુડ એક્ટ્રેસ

  manish7

  મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં સામેલ થઇ આ બોલિવુડ એક્ટ્રેસ

  manish8

  મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં સામેલ થઇ આ બોલિવુડ એક્ટ્રેસ

  manish9

  મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં સામેલ થઇ આ બોલિવુડ એક્ટ્રેસ

  manish10

  મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં સામેલ થઇ આ બોલિવુડ એક્ટ્રેસ

  manish11

  The post ડિઝાઈનર Manish Malhotra ની પાર્ટીમાં જોવા મળ્યો આ બોલિવુડ એક્ટ્રેસનો જલવો appeared first on Vishva Gujarat.


  0 0

  helly

  હેલી શાહ

  Unknown Facts about Helly Shah aka Swara of Swaragini

  ટીઆરપીની રેસમાં બધા જ રેકોર્ડ્સ તોડનારી સીરીયલ 'સ્વરાગિની' ઘર-ઘરમાં ફેમસ થઇ ગઈ છે. 'સ્વરાગીની' માં 'સ્વરા' નો રોલ પ્લે કરનારી હેલી શાહ મૂળ ગુજરાતનાં અમદાવાદની છે. સ્વરાનો જન્મ ૭ જાન્યુઆરી ૧૯૯૪ એ અમદાવાદમાં થયો હતો. સ્વરા ઉર્ફે હેલી શાહનો આજે બર્થડે છે.

   

  હેલી શાહ

  Unknown Facts about Helly Shah aka Swara of Swaragini

  તે કોરસ્પોન્ડનસમાં તેનાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહી છે. હેલીએ તેના એક્ટિંગ કરિયરની શરૂઆત સ્ટાર પ્લસની સીરીયલ 'ગુલાલ' માં 'તલ્લી' નાં પાત્રથી કરી હતી. તેણે પોતાના ભોળા ચહેરા, સ્માઈલ અને હાવભાવથી દર્શકોનું દિલ જીતી લીધું હતું.

  હેલી શાહ

  Unknown Facts about Helly Shah aka Swara of Swaragini

  જયારે સીરીયલમાં હેલી તેની ઉંમર કરતા મોટા ઉંમરનું પાત્ર ઘણી જ સહજતાથી નિભાવે છે. હેલીએ તેનું સ્કૂલિંગ અમદાવાદની નિર્માણ સ્કુલ અને આર.એચ.કાપડિયા સ્કૂલમાંથી કર્યો છે.

  હેલી શાહ

  Unknown Facts about Helly Shah aka Swara of Swaragini

  ફેમેલીમાંથી હેલી સિવાય બીજું કોઈ જ એક્ટિંગની ફિલ્ડમાં નથી. હેલી નાનપણથી જ એક્ટિંગ અને ડાન્સિંગ પ્રત્યે પેશનેટ છે.

  હેલી શાહ

  Unknown Facts about Helly Shah aka Swara of Swaragini

  હેલી સાયન્સ સ્ટુડન્ટ છે અને ઇગ્નુમાંથી ડીગ્રી કરી રહી છે. વ્યસ્ત શીડ્યુલનાં કારણે તે મોટાભાગનો સમય મુંબઈમાં જ કાઢે છે.

  હેલી શાહ

  Unknown Facts about Helly Shah aka Swara of Swaragini

  હેલી પોતાનાં નસીબને સારું માને છે કે તેને આ ઇન્ડસ્ટ્રીમાં સરળતાથી કામ મળી ગયું છે. આગળ જુઓ હેલી શાહનાં કેટલાક ફોટા....

  હેલી શાહ

  Unknown Facts about Helly Shah aka Swara of Swaragini

  હેલી શાહ

  Unknown Facts about Helly Shah aka Swara of Swaragini

  હેલી શાહ

  Unknown Facts about Helly Shah aka Swara of Swaragini

  હેલી શાહ

  Unknown Facts about Helly Shah aka Swara of Swaragini

  હેલી શાહ

  Unknown Facts about Helly Shah aka Swara of Swaragini

  હેલી શાહ

  Unknown Facts about Helly Shah aka Swara of Swaragini

  હેલી શાહ

  Unknown Facts about Helly Shah aka Swara of Swaragini

  હેલી શાહ

  Unknown Facts about Helly Shah aka Swara of Swaragini

  હેલી શાહ

  Unknown Facts about Helly Shah aka Swara of Swaragini

  હેલી શાહ

  Unknown Facts about Helly Shah aka Swara of Swaragini

  હેલી શાહ

  Unknown Facts about Helly Shah aka Swara of Swaragini

  હેલી શાહ

  Unknown Facts about Helly Shah aka Swara of Swaragini

  હેલી શાહ

  Unknown Facts about Helly Shah aka Swara of Swaragini

  The post B’day Spl: ૧૪ વર્ષની ઉંમરમાં ડેબ્યુ કરનાર હેલી શાહ આજે છે ટીવીની ફેવરેટ એક્ટ્રેસ appeared first on Vishva Gujarat.


  0 0

  pics-birthday-special-koena-mitra

  બોલીવુડ અભિનેત્રી કોઈના મિત્રા

  pics-birthday-special-koena-mitra-2

  બોલીવુડ અભિનેત્રી કોઈના મિત્રાનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ ૭ જાન્યુઆરી ૧૯૮૪ એ કોલકાતામાં થયો હતો.

  બોલીવુડ અભિનેત્રી કોઈના મિત્રા

  pics-birthday-special-koena-mitra-3

  તેમણે પોતાની મોડલિંગ કારકિર્દીની શરૂઆત શાળામાં અભ્યાસ દરમિયાન કરી હતી.

  બોલીવુડ અભિનેત્રી કોઈના મિત્રા

  pics-birthday-special-koena-mitra-4

  ૨૦૦૧ માં તેમણે ગ્લેડરેગ્સ મેગા મોડલ ઇન્ડિયાનું બ્યુટી કોન્ટેસ્ટ જીત્યું હતું. ત્યાર બાદ તેમણે ઘણી એડમાં કામ કર્યું અને ફેશન શોમાં રેમ્પવોક કર્યું હતું.

  બોલીવુડ અભિનેત્રી કોઈના મિત્રા

  pics-birthday-special-koena-mitra-5

  કેટલાક મ્યુઝીક વિડીયોમાં પણ તેમણે કામ કર્યું હતું. તેમણે ફિલ્મ રોડથી પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી.

  જુઓ આગળ વધુ ફોટોસ...

  બોલીવુડ અભિનેત્રી કોઈના મિત્રા

  pics-birthday-special-koena-mitra-6

  બોલીવુડ અભિનેત્રી કોઈના મિત્રા

  pics-birthday-special-koena-mitra-7

  બોલીવુડ અભિનેત્રી કોઈના મિત્રા

  pics-birthday-special-koena-mitra-8

  બોલીવુડ અભિનેત્રી કોઈના મિત્રા

  pics-birthday-special-koena-mitra-9

  બોલીવુડ અભિનેત્રી કોઈના મિત્રા

  pics-birthday-special-koena-mitra-10

  બોલીવુડ અભિનેત્રી કોઈના મિત્રા

  pics-birthday-special-koena-mitra-11

  બોલીવુડ અભિનેત્રી કોઈના મિત્રા

  pics-birthday-special-koena-mitra-12

  બોલીવુડ અભિનેત્રી કોઈના મિત્રા

  pics-birthday-special-koena-mitra-13

  The post જન્મદિવસ પર જુઓ કોઈના મિત્રાની આ તસ્વીરો…. appeared first on Vishva Gujarat.


  0 0

  kapil

  ધ કપિલ શર્મા શો

  dangal1

  આમિર ખાન સ્ટારર ફિલ્મ 'દંગલ' અત્યારે બોક્સ ઓફિસ પર ખૂબ ચર્ચામાં છે. ગીતા ફોગાટ અને બબીતા ફોગાટ એકવાર ફરીથી લાઇમલાઇટમાં આવી ગયા છે.

  ધ કપિલ શર્મા શો

  dangal2

  ફિલ્મ પછી ફોગાટ સિસ્ટર્સની દરેક તરફ ચર્ચા થઇ રહી છે. તાજેતરમાં કપિલે તેના 'ધ કપિલ શર્મા શો' પર રિયલ દંગલ ફેમિલીને ઇનવાઈટ કરી હતી.

  ધ કપિલ શર્મા શો

  dangal3

  કપિલે ગીતા ફોગાટ, બબિતા ફોગાટની સાથે પિતા મહાવીર ફોગાટને બોલાવી નેક્સ્ટ એપિસોડનું શૂટિંગ કર્યું છે. શૂટિંગ દરમિયાન કપિલે એક યુઝઅલ ફોગાટ ફેમિલીની સાથે ખૂબ મજાક મસ્તી કરી હતી. જેનો અંદાજો તમને આ એપિસોડ જોઈ આવી જશે.

  ધ કપિલ શર્મા શો

  dangal4

  ફિલ્મ દંગલે ૩૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી ૩૦૦ કરોડના ક્લબમાં સામેલ થઇ ગઈ છે અને ફિલ્મની કુમ કમાણી (ફક્ત ભારતમાં) લગભગ ૩૦૪ કરોડ થઇ છે. તેની સાથે જ આમિર ખાનની 'દંગલ' ઇન્ડિયામાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ 'સુલતાન' ને પાછળ છોડી દીધી છે. સલમાને બોક્સ ઓફિસ પર ૩૦૦.૪૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

  ધ કપિલ શર્મા શો

  dangal5

  ફિલ્મ 'દંગલ' હરિયાણાના ફેમસ પહેલવાન મહાવીર ફોગાટ અને તેમની રેસલર પુત્રીઓ ગીતા ફોગાટ અને બબીતા ફોગાટના જીવન પર આધારિત છે. જેમણે ઘણા વિરોધ છતાં પોતાની બંને પુત્રીઓને રેસલિંગના ક્ષેત્રમાં ઉતારી.

  ધ કપિલ શર્મા શો

  dangal6

  ફિલ્મમાં આમિર ખાન પહેલવાનની અલગ-અલગ ઉંમરમાં ભૂમિકા ભજવતા દેખાશે. તેના માટે આમિરે ખૂબ મહેનત કરી છે. આમિરનું માનવું છે કે, દંગલ ફિલ્મ રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ઓતપ્રોત છે. તેની સાથે તે ભારતની પુત્રીઓની વાત કરે છે જેની સ્થિતિ ચિંતાજનક છે. આ એવી યુવતીઓની સ્ટોરી છે જેણે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યું હતું. આગળ જુઓ વધુ ફોટા...

  ધ કપિલ શર્મા શો

  dangal7

  ધ કપિલ શર્મા શો

  dangal8

  ધ કપિલ શર્મા શો

  dangal9

  ધ કપિલ શર્મા શો

  dangal10

  ધ કપિલ શર્મા શો

  dangal11

  ધ કપિલ શર્મા શો

  dangal12

  The post ‘The Kapil Sharma Show’ માં જોવા મળી રિયલ દંગલ ગર્લ્સની મસ્તી! appeared first on Vishva Gujarat.


older | 1 | .... | 112 | 113 | (Page 114) | 115 | 116 | .... | 200 | newer