Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

આમિરની ‘Dangal’બોક્સ ઓફિસ પર કરી રહી છે શાનદાર કમાણી!

0
0

dangal

બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મ 'દંગલ' બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. ફિલ્મે બીજું અઠવાડિયું પૂર્ણ થતા પહેલા ઘરેલું બોક્સ ઓફિસથી ૩૨૦.૧૬ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ મુજબ, ફિલ્મની વિદેશી કમાણી ૬ જાન્યુઆરી સુધી ૧૭૦.૪૯ કરોડ છે.

વિદેશી અને ઘરેલું આવકને જોડવામાં આવે તો ફિલ્મની કમાણીનો કુલ આંકડો ૬૧૮.૭૧ કરોડ છે જે વધારે શાનદાર છે. તેની સાથે જ આમિર ખાનની 'દંગલ' ઇન્ડિયામાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ 'સુલતાન' ને પાછળ છોડી દીધી છે. સલમાને બોક્સ ઓફિસ પર ૩૦૦.૪૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

૭૦ કરોડના ખર્ચે બનેલ આ ફિલ્મે પ્રથમ અઠવાડિયામાં જ પોતાનો ખર્ચ નીકાળી લીધો છે અને હવે ફિલ્મને માત્ર પ્રોફિટ થઇ રહ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ મુજબ, આમિરની 'દંગલ' દર્શકોને ખૂબ પસંદ આવી છે. શરૂઆતી કમાણીથી એવો અંદાજો લગાવવામાં આવ્યો હતો કે, આ ફિલ્મ બોલિવુડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં સામેલ થઇ જશે. જો કે, તે પ્રથમ અઠવાડિયામાં અત્યાર સુધીની વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. પરંતુ આમિરની 'દંગલ' સલમાન ખાનની 'સુલતાન' ને પછાડી શકી નહિ.

ફિલ્મ 'દંગલ' હરિયાણાના ફેમસ પહેલવાન મહાવીર ફોગાટ અને તેમની રેસલર પુત્રીઓ ગીતા ફોગાટ અને બબીતા ફોગાટના જીવન પર આધારિત છે. જેમણે ઘણા વિરોધ છતાં પોતાની બંને પુત્રીઓને રેસલિંગના ક્ષેત્રમાં ઉતારી. ફિલ્મમાં આમિર ખાન પહેલવાનની અલગ-અલગ ઉંમરમાં ભૂમિકા ભજવતા દેખાશે. તેના માટે આમિરે ખૂબ મહેનત કરી છે. આમિરનું માનવું છે કે, દંગલ ફિલ્મ રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ઓતપ્રોત છે. તેની સાથે તે ભારતની પુત્રીઓની વાત કરે છે જેની સ્થિતિ ચિંતાજનક છે. આ એવી યુવતીઓની સ્ટોરી છે જેણે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યું હતું.

The post આમિરની ‘Dangal’ બોક્સ ઓફિસ પર કરી રહી છે શાનદાર કમાણી! appeared first on Vishva Gujarat.


.. તો આ છે Amitabh Bachchan ની ભાણી નવ્યા નંદાનો બોયફ્રેન્ડ !

0
0

navya

નવ્યા નંદા

navya1

નવ્યા નવેલીને તમે મોટાભાગે શાહરૂખના પુત્રની સાથેના ફોટા શેર કરતા જોઈ હશે. પરંતુ આ વખતે નવ્યાએ પોતાના એક બીજા મિત્ર સાથે ફોટા શેર કર્યા છે. નવ્યાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં નવ્યા પોતાના બ્રિટીશ ફ્રેન્ડની સાથે નજર આવી રહી છે.

નવ્યા નંદા

 

navya2

આ મિત્રની સાથે નવ્યા પહેલા પણ ઘણા ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ચૂકી છે. થોડા દિવસ પહેલા પણ ઈન્ટરનેટ પર નવ્યાનો આ જ ફ્રેન્ડ સાથે એક ફોટો પણ ખૂબ વાયરલ થયો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ નવ્યાનો બોયફ્રેન્ડ છે.

નવ્યા નંદા

navya3

પહેલા પણ ખબર આવી હતી કે, નવ્યાની સાથે તેનો આ ફ્રેન્ડ તાજમહેલ જોવા દરમિયાન પણ તેની સાથે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નવ્યાએ લંડનથી પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરી લીધું છે, તે હવે બોલિવુડમાં એન્ટ્રી લઈ શકે છે.

નવ્યા નંદા

navya4

બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદા એક વાર ફરીથી ચર્ચામાં છે. આ વખતે તે શાહરૂખના પુત્ર આર્યન અને ફ્રેન્ડસની સાથે હોલીવુડ સેલિબ્રેટ કરી રહી છે.

નવ્યા નંદા

navya5

આ હોલિડેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, જેની ઘણી ચર્ચા થઈ રહી છે. નવ્યા અને આર્યને તાજેતરમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અને તેને સેલિબ્રેટ કરવા માટે તેઓ પોતાના ફ્રેન્ડસ સાથે ગયા છે.

નવ્યા નંદા

navya6

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદા હંમેશા સુર્ખીઓમાં આવતી રહે છે. ક્યારેક શાહરૂખ ખાનના પુત્ર આર્યનની સાથે ફોટાને લઈને તો ક્યારેક બોલીવુડમાં એંટ્રીની ખબરોને લઈને નવ્યાનું નામ ચર્ચામાં રહે છે.  આગળ જુઓ વધુ ફોટા...

નવ્યા નંદા

navya7

નવ્યા નંદા

navya8

નવ્યા નંદા

navya9

નવ્યા નંદા

navya10

નવ્યા નંદા

navya11

The post .. તો આ છે Amitabh Bachchan ની ભાણી નવ્યા નંદાનો બોયફ્રેન્ડ ! appeared first on Vishva Gujarat.

Photos : રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

0
0

tv-bahus-who-are-too-hottest

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-1

આમાંથી જે સૌથી મહત્વનો રોલ હોય છે તે છે વહુનો રોલ. કોઈની વાતો તો કોઈની અદાઓ દર્શકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-2

ચલો આજે તમને જણાવી દઈએ કે નાના પરદાની કેટલીક આવી જ એક્ટ્રેસ વિષે જેમણે નાની ઉંમરમાં વહુનો રોલ નિભાવી દર્શકોનું દિલ જીત્યું છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-3

આ બધી વહુઓમાં ક્રિસ્ટલ ડીસુઝા, નિયા શર્મા, દિગંગના સૂર્યવંશી, રાધિકા મદાન, પ્રત્યુશા બેનર્જી, અવિકા ગૌર, નેહા બગ્ગા જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-4

આ બધી વહુઓમાં ક્રિસ્ટલ ડીસુઝા, નિયા શર્મા, દિગંગના સૂર્યવંશી, રાધિકા મદાન, પ્રત્યુશા બેનર્જી, અવિકા ગૌર, નેહા બગ્ગા જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-5

જેમણે જયારે ટીવી પર વહુનો રોલ નિભાવ્યો ત્યારે તેમની ઉંમર લગભગ ૨૦ વર્ષથી પણ ઓછી હતી. આવો જોઈએ આવી જ કેટલીક 'TV bahus' ના ફોટા..

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-6

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-7

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-8

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-9

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-10

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-11

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-12

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-13

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-14

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-15

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-16

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-17

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-18

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-19

The post Photos : રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’ appeared first on Vishva Gujarat.

‘યે રિશ્તા…’ફેમ અક્ષરા ઉર્ફે Hina Khan એ તેના મેરેજ વિશે કર્યો ખુલાસો!

0
0

akshra

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

સ્ટાર પ્લસની સિરીયલ 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' ની અક્ષરા એટલે કે, હિના ખાન સાથે જોડાયેલ એક ખબર સામે આવી છે જે તેના ફ્રેન્સના દિલ તોડી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ, હિના ખાને તેના રિયલ લાઈફ બોયફ્રેન્ડ વિશે ખુલાસો કર્યો છે. હિના ખાને જણાવ્યું કે, તેની લાઈફમાં કોઈ છે જે તેના માટે વધારે સ્પેશિયલ છે.

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાને તેના બોયફેન્ડ રોકી જયસ્વાલ વિશે જણાવતા કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે, રોકી મારા માટે ખાસ છે. અમે બહુ સારા ફ્રેન્ડ છીએ. આ સમયે હું મારી અંગત જિંદગી વિશે કંઈ કહેવા માંગતી નથી. જ્યારે હિનાએ તેના મેરેજ વિશે ખુલાસો કર્યો છે કે, તે હજુ ત્રણ વર્ષ સુધી મેરેજ કરવાની નથી.

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

ઉલ્લેખનીય છે કે, હિના શો ના પૂર્વ સુપરવાઈજિંગ પ્રોડ્યુસર રોકી જયસ્વાલને ડેટ કરી રહી છે અને બંને ઘણા સમયથી રિલેશનશિપમાં છે. જો કે, હિનાએ હજુ સુધી રોકી સાથેના રિલેશનશિપ પર કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ તેમના મેરેજની ચર્ચા ફેલાતી જઈ રહી છે.

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

થોડા સમય પહેલા હીના ખાનનું નામ આ જ શોના ડાયરેક્ટર નીરજ બલીયાન સાથે જોડાયું હતું. પરંતુ, આ વાતોને હિનાએ માત્ર એક અફવા જણાવી હતી. ત્યારબાદ અત્યારે હીનાનું નામ આ જ શોના એસપી જયવંત જેસવાલ ઉર્ફે 'રોકી' સાથે ચર્ચાઈ રહ્યું છે અને એવા પણ સમાચાર છે કે આ બંને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાના છે.

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હીના ખાન એટલે કે 'અક્ષરા' ઘણા વર્ષોથી બધાના મનમાં વસી ગઈ છે. સીરીયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં અક્ષરાનો રોલ પ્લે કરનારી અક્ષરા મૂળ શ્રીનગરના મુસ્લિમ પરિવારમાંથી આવે છે. હીના વધુ અભ્યાસ માટે દિલ્હી આવીને વસી ગઈ અને તેનું નસીબ તેને અભિનય ક્ષેત્રે લઈને આવ્યું. તેણે MBA નો અભ્યાસ કર્યો છે.

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

વર્ષ ૨૦૧૬ માં ટીવી જગતથી અત્યાર સુધી સનાયા ઈરાની-મોહિત સહેગલ, કરણ સિંહ ગ્રોવર-બિપાશા બાસુ, દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક દહિયા મેરેજ કરી ચૂક્યા છે. તાજેતરમાં સંભાવના અને અવિનાશ દ્ધીવેદી પણ લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. આગળ જુઓ વધુ ફોટા....

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

The post ‘યે રિશ્તા…’ ફેમ અક્ષરા ઉર્ફે Hina Khan એ તેના મેરેજ વિશે કર્યો ખુલાસો! appeared first on Vishva Gujarat.

Om Puri ના મૃત્યુ પર ઉઠ્યા પ્રશ્ન, પોલીસે દાખલ કરી ‘ADR’

0
0

om-puri

મુંબઈ પોલીસે બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઓમપુરીના મોતના મામલે 'આકસ્મિક મૃત્યુ અહેવાલ' (એડીઆર) દાખલ કરી છે.પોલીસનું કહેવું છે કે, હાર્ટ એટેક પછી ઓમ પુરી જમીન પર પડી ગયા અને તેના કારણે તેમને ઘણી ઈજા આવી હતી. મૃત્યુના સમયે તેઓ ઘરમાં એકલા હતા અને પડી જવાના કારણે તેમને ઈજા પણ થઇ છે. આ કારણે ઓશિવાર પોલીસે નિયમિત પ્રક્રિયા હેઠળ એડીઆર દાખલ કરી છે.

ઓમ પુરી 'અર્ધસત્ય', 'સિટી ઓફ જોય' અને 'આક્રોશ' જેવી ઘણી ફેમસ ફિલ્મોમાં શ્રેષ્ઠ ભૂમિકા માટે ફેમસ છે. ઓમ પુરીનો જન્મ ૧૮ ઓક્ટોબર ૧૯૫૦ માં હરિયાણાના અંબાલા શહેરમાં થયો હતો. તેમણે પોતાની પ્રારંભિક શિક્ષા તેમના મોસાળ પટિયાલાથી પૂર્ણ કરી છે. ૧૯૭૬ માં પુણે ફિલ્મ સંસ્થાનથી તાલીમ પ્રાપ્ત કર્યા પછી ઓમપુરીએ લગભગ ડોઢ વર્ષ સુધી સ્ટુડિયોમાં એક્ટિંગની તાલીમ આપી છે.

ત્યારબાદ ઓમપુરીએ પોતાના અંગત થિયેટર ગ્રુપ ‘મજમા’ ની સ્થાપના કરી છે. તાજેતરમાં ઓમ પુરી તેમના ઘણા નિવેદનોને લઈને વિવાદમાં રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઓમ પુરીનો પાર્થિવ દેહ મુંબઈની કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોટમ માટે લઇ જવામાં આવ્યો હતો.

ઓમ પુરીની એક્સ વાઈફ નંદિતા પુરી આ સમાચાર સાંભળી તુરંત હોસ્પિટલ પહોચી હતી. અહીં તેમની બીજી પત્ની નંદિતાની સાથે એક્ટ્રેસ શબાના આઝમી પણ જોવા મળી હતી. શશી કપૂર, જાવેદ અખ્તર, શબાના આઝમી, વિદ્યા બાલન, ફિલ્મ નિર્માતા પ્રકાશ ઝા, આલોક નાથ, સુપ્રિયા પાઠક, રત્ના પાઠક, જોની લીવર સહિત ઘણા સેલેબ્સ ઓમ પુરીની સ્મશાનયાત્રામાં સામેલ થયા હતા.

The post Om Puri ના મૃત્યુ પર ઉઠ્યા પ્રશ્ન, પોલીસે દાખલ કરી ‘ADR’ appeared first on Vishva Gujarat.

સલમાનની ફિલ્મ ‘Tiger Zinda Hai’નું શૂટિંગ શરુ, જાણો ક્યારે થશે રિલીઝ?

0
0

tiger

સલમાન ખાન સ્ટારર 'એક થા ટાઈગર' ની સિકવલ 'ટાઈગર જિંદા હે' ની શૂટિંગ મોરક્કોમાં શરુ થઇ ગઈ છે. ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ જફરે તેમના ટ્વીટર હેન્ડલ પર શૂટ લોકેશનના ફોટા શેર કર્યા છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની રિલીઝ ડેટનો પણ ખુલાસો કર્યો છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે, આ ફિલ્મ આ વર્ષે ૨૨ ડિસેમ્બરે રિલીઝ થશે. તો બીજી તરફ એવી ખબર છે કે, રાજકુમાર હિરાનીની સંજય દત્તની બાયોપિક ફિલ્મ પણ ૨૨ ડિસેમ્બરે રિલીઝ કરશે.

યશ રાજ બેનર હેઠળ બનેલ સલમાન ખાનની ફિલ્મ 'એક થા ટાઈગર' એ બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડની કમાણી કરી ધમાલ મચાવી દીધી હતી અને 'સુલતાન' ની દમદાર સફળતા પછી હવે લાગી રહ્યું છે કે, યશ રાજ બેનર ભાઈજાન સાથે ઘણી ફિલ્મો કરવા માટે બેકરાર છે. ખબર છે કે, ફિલ્મ ટ્યુબલાઈટ પછી સલમાન આ પ્રોડક્શન હાઉસની ફિલ્મ 'એક થા ટાઈગર' ની સિક્વલ કરવા જઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સલામન ખાન ટ્યુબલાઈટનું શૂટિંગ ખત્મ કર્યા પછી એક થા ટાઈગરની સિકવલમાં જોડાઈ જશે. પરંતુ આ વખતે એક થા ટાઈગરને કબીર ખાન નહિ પરંતુ ફિલ્મ 'સુલતાન' ના ડિરેક્ટર અબ્બાસ જફર ડિરેક્ટ કરશે. જ્યારે કબીર ખાન અને અલી અબ્બાસ જફરમાં આ વાતને લઈને કોઈ એતરાજ નથી તો 'એક થા ટાઈગર' ની સિકવલ માટે લીલી ઝંડી મળવી સ્વાભાવિક છે.

પ્રાપ્ત માહિતી મુજબ, 'એક થા ટાઈગર' ની સિકવલનું નામ 'ટાઈગર જિંદા હે' બતાવામાં આવી રહ્યું છે. તેના સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આદિત્ય ચોપડા આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરશે અને અલી અબ્બાસ જફર ફિલ્મના ડાયલોગ્સ અને સ્ક્રીનપ્લે પર કામ કરશે. જો કે, આ સિકવલને લઈને કોઈ પણ સત્તાવાર સૂચના અત્યારે જારી કરવામાં આવી નથી.

The post સલમાનની ફિલ્મ ‘Tiger Zinda Hai’ નું શૂટિંગ શરુ, જાણો ક્યારે થશે રિલીઝ? appeared first on Vishva Gujarat.

Amitabh Bachchan ના ઘરે ડિનર કરવાની તક, જાણો કેવી રીતે?

0
0

amitabh-bachchan

અત્યાર સુધી અમિતાભ બચ્ચનના ફેંસ ફક્ત તેમના ઘરની બહારની ઝલક જોઈ શકતા હતા પરંતુ હવે તેમના ડાય હાર્ડ ફ્રેંસને તેમના બંગલાની અંદર ડિનર કરવાનો ગોલ્ડન ચાંસ પણ મળી શકે છે. તેના માટે તમારે ૧૨૦ ડોલર એટલે કે, ૮ હજાર રૂપિયા ચૂકવવા પડશે.

ઇન્ટરનેશનલ પોપ અપ રેસ્ટોરન્ટ વન સ્ટાર હાઉસ પાર્ટી (OSHP) ૨૦ મહિનાની અંદર ૨૦ દેશોમાં ફરી, ૨૦ અલગ-અલગ જગ્યાએ પોતાની રેસ્ટોરન્ટ બનાવશે. OSHP ૧૭ જાન્યુઆરીએ સાંજે સાડા સાત વાગ્યાથી ૨૧ જાન્યુઆરીએ સાંજે સાડા સાત વાગ્યા સુધી મુંબઈમાં અમિતાભ બચ્ચનના ઘર (જૂહુ સ્થિત પ્રતીક્ષા) રેસ્ટોરન્ટ બનવા જઈ રહ્યા છે.

આ રેસ્ટોરન્ટમાં તમને દુનિયાભરના શ્રેષ્ઠ શેફની બનાવેલી ડીશ તમને ટેસ્ટ કરવા મળશે. તેના માટે તમારે લાંબી લાઈનમાં ઉભા રહી ટેબલ રિઝર્વ કરાવું પડશે. પરંતુ કઠોર પરિશ્રમ પછી જો બિગબોસના આલીશાન બંગલાની અંદર ડિનર કરવાની તક મળે તો શું વાત છે. તમને જણાવી દઈએ કે, મુંબઈ પહેલા OSHP એ ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસકો, સીઓલ અન બેઇજીંગમાં રેસ્ટોરન્ટ બનાવી ચૂકી છે.

The post Amitabh Bachchan ના ઘરે ડિનર કરવાની તક, જાણો કેવી રીતે? appeared first on Vishva Gujarat.

Swami Om એ ‘બિગબોસ’ને આપી ફિનાલે રોકવાની ધમકી!

0
0

om

રિયાલિટી શો 'બિગ બોસ' સીઝન ૧૦ ના કન્ટેસ્ટંટ સ્વામી ઓમને તેમની ખરાબ હરકતોના કારણે બિગબોસના ઘરમાંથી બેઘર કરવામાં આવ્યા છે. બિગબોસમાંથી નીકળ્યા પછી સ્વામી ઓમે ઘણા પ્રકારના નિવેદન આપ્યા છે. સ્વામી ઓમે બિગબોસને ધમકી આપી છે. સ્વામી ઓમનું કહેવું છે કે, જો તેમને ઘરમાં ફરીથી બોલાવા નહિ આવે તો તે શો નો ફિનાલે થવા દેશે નહિ.

ઓમ સ્વામીએ બિગબોસના ઘરમાંથી બહાર આવ્યા પછી એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તેમને એક ષડ્યંત્ર હેઠળ ઘરની બહાર નીકાળી દેવામાં આવ્યા છે. તેમણે ધમકી આપતા કહ્યું કે, જો તેમને ૨ અઠવાડિયાની અંદર ઘરમાં એન્ટ્રી ના કરાવી તો તે ફિનાલે થવા દેશે નહિ.

નિર્માતાઓની તરફથી તેમને શો માંથી નીકાળવાનો નિર્ણય સ્વામી ઓમે ખોટો જણાવ્યો છે. સ્વામી ઓમનું કહેવું છે કે, લાસ્ટ ટાઈમ જયારે મેં કિચન પેશાબ કર્યો હતો, ત્યારે બિગબોસ કંઈ બોલ્યા હતા નહિ. આ વખતે બાની અને રોહનની ઉપર પાણી ફેંકવું મારી એક સ્ટ્રેટજી હતી. બિગબોસ જાણે છે કે, તે પેશાબ નહી પરંતુ પાણી હતું, તોપણ તેમણે મને શો માંથી બહાર નીકાળ્યો.

The post Swami Om એ ‘બિગબોસ’ ને આપી ફિનાલે રોકવાની ધમકી! appeared first on Vishva Gujarat.


આ ટીવી એકટ્રેસે ૧૧ કિલો વજન ઘટાડ્યું, શેર કર્યા Photos

0
0

sambhavna

સંભાવના સેઠ

sambhavna1

ટીવી શો 'બિગ બોસ' ની એક્સ કન્ટેસ્ટંટ રહેલ આઈટમ ગર્લ સંભાવના સેઠના તાજેતરમાં મેરેજ થયા હતા. ત્યારબાદથી સંભાવના સેઠના અંદાજ થોડા બદલાઈ ગયા છે. સંભાવનાએ પોતાનું વજન ઘટાડ્યા પછીના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

સંભાવના સેઠ

sambhavna2

આ ફોટામાં સંભાવના વધારે હોટ લાગી રહી છે. ભોજપુરી ફિલ્મોની સ્ટાર ડાન્સર સંભાવના સેઠ છેલ્લા ઘણા સમયથી ઘણા ફોટા તે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી રહી છે.

સંભાવના સેઠ

sambhavna3

ઉલ્લેખનીય છે કે, બોલિવૂડની આઈટમ ગર્લ અને બિગબોસ ફેમ સંભાવના શેઠ તાજેતરમાં પોતાના બોયફ્રેન્ડ ટીવી એક્ટર અવિનાશ દ્ધીવેદીની સાથે લગ્ન ગ્રંથી થી જોડાઈ હતી.

સંભાવના સેઠ

sambhavna4

સંભાવનાનો પતિ અવિનાશ બિગબોસ સિઝન-૧ માં નજર આવી ચૂક્યો છે. તો સંભાવના પણ બિગબોસ સિઝન-૨માં નજર આવી ચૂકી છે.

સંભાવના સેઠ

sambhavna5

સંભાવનાએ પોતાના માતા-પિતાની વિરુધ્ધ જઈને અવિનાશ સાથે સગાઈ કરી હતી પરંતુ હવે બધું ઠીક થઈ ગયું છે.

સંભાવના સેઠ

sambhavna6

અવિનાશ વ્યવસાયિક રીતે એક્ટર અને ડાન્સર છે. આ મેરેજ માટે સંભાવનાના પેરેન્ટ્સ રાજી હતા નહિ. સંભાવનાએ કહ્યું કે,તેણે પોતાના પેરન્ટસની મરજી વિરુધ્ધ જઈ સગાઈ કરી હતી.

સંભાવના સેઠ

sambhavna7

સંભાવનાના પેરેન્ટ્સને અવિનાશથી પ્રોબ્લેમ હતો. કારણકે જ્યારે સંભાવના અને અવિનાશનું અફેર શરુ થયું હતું ત્યારે અવિનાશ આર્થિક રીતે સધ્ધર હતો નહિ, પરંતુ હવે બધું ઠીક થઈ ગયું છે.

સંભાવના સેઠ

sambhavna8

સંભાવના સેઠ

sambhavna9

સંભાવના સેઠ

sambhavna10

The post આ ટીવી એકટ્રેસે ૧૧ કિલો વજન ઘટાડ્યું, શેર કર્યા Photos appeared first on Vishva Gujarat.

શું તમે ક્યારેય જોયા છે દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos ?

0
0

Hot and Unseen Pics of Disha Vakani aka Daya Gada

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

hot-and-unseen-pics-of-disha-vakani-aka-daya-gada-1

ભારતીય ટેલીવિઝનની બેસ્ટ કોમેડી સીરીયલમાં 'દયાભાભી' ના નામથી પ્રખ્યાત Disha Vakani નો જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૯૭૮ માં અમદાવાદમાં થયો હતો. દિશાને નાનપણથી જ અભિનયનો શોખ હતો. તેમણે પોતાના કરિયરનો પ્રારંભ ગુજરાતી નાટક કમલ પટેલ v/s ધમાલ પટેલ અને લાલી લીલાથી કર્યો હતો.

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

hot-and-unseen-pics-of-disha-vakani-aka-daya-gada-2

દિશાએ બોલીવુડમાં દેવદાસ (૨૦૦૨) અને જોધા અકબર(૨૦૦૮) જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

hot-and-unseen-pics-of-disha-vakani-aka-daya-gada-3

દિશા અત્યારે ''તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં'' માં દેખાઈ રહી છે.દિશાએ અમદાવાદની સિદ્ધાર્થ સ્કુલમાંથી અભ્યાસ કર્યો છે.

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

C

દિશાએ પોતાનો અભ્યાસ અમદાવાદમાંથી કર્યો છે. તેણે ગુજરાત કોલેજમાંથી ડ્રામેટિક આર્ટમાં સ્નાતકની ડીગ્રી મેળવી છે.

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

hot-and-unseen-pics-of-disha-vakani-aka-daya-gada-5

દિશાના પિતા ભીમ વાકાણી પણ અભિનય ક્ષેત્રમાં વર્ષોથી કાર્યરત છે.

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

C

દિશાના ભાઈ મયુર વાકાણી એક પેઈન્ટર છે ને તેઓ અભિનય ક્ષેત્રે પણ કાર્યરત છે.

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

C

મયુર સીરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' માં પણ દિશાના ભાઈની ભૂમિકા ભજવી રહ્યા છે. મયુરના લગ્ન હેમાલી સાથે થયા હતા અને તેમને બે બાળકો પણ છે.

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

C

તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે, દિશાએ મુંબઈ સ્થિત સીએ મયુર સાથે સગાઈ કરી હતી. આ વાત ''તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં'' ના ડાયરેક્ટર અસિત મોદીએ પણ કન્ફર્મ કરી હતી. આજે અમે તમારા માટે તમારી ફેવરેટ દિશા વાકાણીના Hot And Unseen Photos લઈને આવ્યા છીએ જેને જોઈને તમારી આંખો ૪ થઇ જશે.

જુઓ તેમના વધુ ફોટોસ....

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

C

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

C

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

C

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

hot-and-unseen-pics-of-disha-vakani-aka-daya-gada-12

The post શું તમે ક્યારેય જોયા છે દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos ? appeared first on Vishva Gujarat.

…તો આ કારણે સલમાન ખાન છોડશે ‘Bigg Boss’નો શો!

0
0

salman-khan5

સલમાન ખાન

salman-khan1

ટીવી રિયાલિટી શો બિગ બોસ દર્શકોને ઘણા દિવસથી એન્ટરટેન કરી રહ્યો છે. સુપરસ્ટાર સલમાન ખાન આ શો ને છેલ્લા સાત વર્ષથી હોસ્ટ કરી રહ્યા છે. આટલા દિવસોમાં સલમાન ખાને ઘણા સારા અને ખરાબ કન્ટેસ્ટંટને જોયા છે. શો ની પેટર્ન પ્રમાણે સલમાન ખાન દર અઠવાડિયાના અંતમાં 'વિકેન્ડ કા વાર' એપિસોડમાં આવે છે.

સલમાન ખાન

salman-khan2

વિકેન્ડમાં બિગબોસના ટાસ્કમાં સારું પરફોર્મ કરનાર કન્ટેસ્ટંટના સલમાન વખાણ કરે છે. તેની સાથે જે કન્ટેસ્ટંટ ટાસ્કમાં સારું પરફોર્મ કરતા નથી અને ખરાબ વર્તાવ કરે છે તો તેને ફટકાર પણ લગાવે છે. પરંતુ અમારી પાસે તે દર્શકો માટે બેડ ન્યૂઝ છે જેઓ બિગબોસનો શો ફક્ત તેમના ફેવરેટ સ્ટાર સલમાન ખાનને જોવા માટે જોવે છે.

સલમાન ખાન

salman-khan3

પ્રાપ્ત માહિતી મુજબ, એવું જણાવવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાન બિગબોસ ૧૦ ખતમ થયા પછી આ શો છોડી દેશે. પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન ખાન બિગબોસ એટલા મારે કરી રહ્યા છે કારણકે આ શો તેમના દિલને ક્લોઝ છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાન એવું વિચારે છે કે, આ શોથી તેમની ઈમેજ ખરાબ થઇ રહી છે. કદાચ આ જ કારણે સલમાન ખાને બિગબોસ છોડવાનું મન બનાવી રહ્યા છે.

સલમાન ખાન

salman-khan4

જો કે, હજુ સુધી આ વાત પર સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી નહિ. પરંતુ સલમાન ખાન બિગબોસને છોડશે તેવી અટકળોનું બજાર ગરમ છે. તમને જણાવી દઈએ કે, બિગબોસની આ સિઝનમાં બાની જે, લોપામુદ્રા રાઉત, રોહન મેહરા, મોનાલીસા, મનુ પંજાબી, મનવીર ગુર્જર અને નિતીભા કૌલ સહિત સાત કન્ટેસ્ટંટ બચ્યા છે.

 

The post … તો આ કારણે સલમાન ખાન છોડશે ‘Bigg Boss’ નો શો! appeared first on Vishva Gujarat.

રઈશ ફિલ્મના આ સોંગમાં જોવા મળી શાહરૂખ અને માહીરાની Sizzling Chemistry

0
0

shah-rukh-and-mahira-display-sizzling-chemistry-in-raees

રઈશ ફિલ્મના આ સોંગમાં જોવા મળી શાહરૂખ અને માહીરાની Sizzling Chemistry

shah-rukh-and-mahira-display-sizzling-chemistry-in-raees-1

શાહરુખ અને માયરા ખાનની આગામી ફિલ્મ રઈશના ટ્રેલરે સોશિયલ મીડિયા અનેક રેકોર્ડ તોડ્યા છે. તેવા સમયે તેમની ફિલ્મનું પ્રથમ સોંગ પણ રીલીઝ થયું છે. જેમાં સની લિયોનનું લેલા ઓ લેલા ગીતે લોકો જોયું છે. તેમજ આ ગીતના લીધે લોકોની ફિલ્મ જોવાની ઉત્સુકતા પણ વધી છે.

રઈશ ફિલ્મના આ સોંગમાં જોવા મળી શાહરૂખ અને માહીરાની Sizzling Chemistry

shah-rukh-and-mahira-display-sizzling-chemistry-in-raees-2

તેની બાદ શાહરૂખ અને માયરા ખાનની સીઝ્લીંગ કેમેસ્ટ્રીને ઉજાગર કરતા ગીત ઝાલીમા પણ સોશીયલ મીડિયા પર ખુબ જોવાય રહ્યું છે. આ ગીતમાં શાહરૂખખાન અને માયરા ખાનની કેમેસ્ટ્રી પણ ખુબ જ જોવાલાયક છે.

જુઓ આગળ વધુ ફોટોસ...

રઈશ ફિલ્મના આ સોંગમાં જોવા મળી શાહરૂખ અને માહીરાની Sizzling Chemistry

shah-rukh-and-mahira-display-sizzling-chemistry-in-raees-3

રઈશ ફિલ્મના આ સોંગમાં જોવા મળી શાહરૂખ અને માહીરાની Sizzling Chemistry

shah-rukh-and-mahira-display-sizzling-chemistry-in-raees-4

રઈશ ફિલ્મના આ સોંગમાં જોવા મળી શાહરૂખ અને માહીરાની Sizzling Chemistry

shah-rukh-and-mahira-display-sizzling-chemistry-in-raees-5

રઈશ ફિલ્મના આ સોંગમાં જોવા મળી શાહરૂખ અને માહીરાની Sizzling Chemistry

shah-rukh-and-mahira-display-sizzling-chemistry-in-raees-6

રઈશ ફિલ્મના આ સોંગમાં જોવા મળી શાહરૂખ અને માહીરાની Sizzling Chemistry

shah-rukh-and-mahira-display-sizzling-chemistry-in-raees-7

રઈશ ફિલ્મના આ સોંગમાં જોવા મળી શાહરૂખ અને માહીરાની Sizzling Chemistry

shah-rukh-and-mahira-display-sizzling-chemistry-in-raees-8

રઈશ ફિલ્મના આ સોંગમાં જોવા મળી શાહરૂખ અને માહીરાની Sizzling Chemistry

shah-rukh-and-mahira-display-sizzling-chemistry-in-raees-9

રઈશ ફિલ્મના આ સોંગમાં જોવા મળી શાહરૂખ અને માહીરાની Sizzling Chemistry

shah-rukh-and-mahira-display-sizzling-chemistry-in-raees-10

રઈશ ફિલ્મના આ સોંગમાં જોવા મળી શાહરૂખ અને માહીરાની Sizzling Chemistry

shah-rukh-and-mahira-display-sizzling-chemistry-in-raees-11

રઈશ ફિલ્મના આ સોંગમાં જોવા મળી શાહરૂખ અને માહીરાની Sizzling Chemistry

shah-rukh-and-mahira-display-sizzling-chemistry-in-raees-12

રઈશ ફિલ્મના આ સોંગમાં જોવા મળી શાહરૂખ અને માહીરાની Sizzling Chemistry

shah-rukh-and-mahira-display-sizzling-chemistry-in-raees-13

The post રઈશ ફિલ્મના આ સોંગમાં જોવા મળી શાહરૂખ અને માહીરાની Sizzling Chemistry appeared first on Vishva Gujarat.

તૈમુરના જન્મ બાદ એકવાર ફરીથી ગર્લ્સ ગેંગ સાથે સ્પોટ થઇ Kareena Kapoor Khan

0
0

kareena

કરીના કપૂર ખાન

kareena1

તૈમુરને જન્મ આપ્યા પછી કરીના કપૂર ખાન એન્જોય કરવાની કોઈ તક ગુમાવતી નથી. મમ્મી બન્યા પછી કરીનાને ઘણીવાર પાર્ટી સેલિબ્રેટ કરતા જોવા મળી છે.

કરીના કપૂર ખાન

kareena2

તાજેતરમાં કરીના સૈફની સાથે ક્રિસમસ અને ન્યૂયર પાર્ટીમાં નજર આવી હતી. હવે એકવાર ફરીથી કરીના કરિશ્મા કપૂર, મલાઈકા અરોડા ખાન અને અમૃતા અરોડાની સાથે મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થઇ છે.

કરીના કપૂર ખાન

kareena3

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બન્યા છે. તો બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી છે.

કરીના કપૂર ખાન

kareena4

ઉલ્લેખનીય છે કે, કરીના અને સૈફ પોતાના બાળકને આવ્યા પહેલા તેના માટે ઘણી તૈયારી કરી ચૂક્યા છે. કરીનાએ તેના પુત્ર તૈમુરના ડાયપરથી લઈને તેના પારણા સુધીની વ્યવસ્થા પહેલાથી કરી રાખી છે.

કરીના કપૂર ખાન

kareena5

ઇન્સ્ટાગ્રામ પર ડાયપરડ્રામા નામના એકાઉન્ટે કરીનાના છોટે નવાબની નર્સરીનો ફોટો શેર કર્યો છે. કરીનાની આ ડ્રીમ નર્સરીને બિબ્સ એન ક્રિબ્સે તૈયાર કર્યો છે.

કરીના કપૂર ખાન

kareena6

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર તેનો પ્રેગ્નન્સી પીરિયડ ખૂબ એન્જોય કર્યો છે. આ જ કારણ છે કે, ડિલીવરી પહેલા તે ઘણા ફોટોશૂટમાં નજર આવી ચૂકી છે. કરીના મમ્મી બનવાની ખુશીમાં અવારનવાર પાર્ટી પણ કરતી હતી. આગળ જુઓ વધુ ફોટા...

કરીના કપૂર ખાન

kareena7

કરીના કપૂર ખાન

kareena8

કરીના કપૂર ખાન

kareena9

કરીના કપૂર ખાન

kareena10

કરીના કપૂર ખાન

kareena11

The post તૈમુરના જન્મ બાદ એકવાર ફરીથી ગર્લ્સ ગેંગ સાથે સ્પોટ થઇ Kareena Kapoor Khan appeared first on Vishva Gujarat.

Golden Globe Awards માં કંઇક આ અંદાજમાં નજર આવી Priyanka Chopra

0
0

priyanka

પ્રિયંકા ચોપડા

priyanka-chopra1

ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ સમારોહમાં ફર્સ્ટ ટાઈમ ભાગ લઇ રહેલ પ્રિયંકા ચોપડા આ ફંક્શન પર વધારે આકર્ષક અને બ્યુટીફૂલ સોનેરી રંગના ગાઉનમાં નજર આવી હતી. પ્રિયંકાનું આ સુંદર ગાઉન રાલ્ફ લોરેને ડિઝાઈન કર્યું હતું.

પ્રિયંકા ચોપડા

priyanka-chopra2

ગાઉન પર હાથ દ્ધારા એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી. પ્રિયંકા ચોપડાના હેર ઘણીવાર બાંધેલા જોવા મળે છે પરંતુ આ એવોર્ડ શો માં તે ખુલ્લા હેરમાં નજર આવી હતી.

પ્રિયંકા ચોપડા

priyanka-chopra3

જો કે, પ્રિયંકાની ડાર્ક લિપસ્ટિક વધારે અટ્રેકટીવ હતી. પ્રિયંકા જેફરી ડીનમોર્ગન સાથે મંચ પર નજર આવી હતી અને અભિનેતા બિલી બોબ થોર્ટનને પુરસ્કાર આપ્યું હતું.

પ્રિયંકા ચોપડા

priyanka-chopra4

પ્રિયંકા ચોપડા જ્યારથી 'ક્વાંટિકો' સાથે જોડાઈ છે, આંતરરાષ્ટ્રીય સ્તર પર તેણે એક નવી ઓળખાણ બનાવી લીધી છે. દુનિયાભર તેની લોકપ્રિયતામાં ચાર ચાંદ લાગી ગયા છે.

પ્રિયંકા ચોપડા

priyanka-chopra5

પ્રાપ્ત માહિતી મુજબ, 'ક્વાંટિકો' ની આ સીઝનમાં માત્ર રોમાંસ જ નહિ એક્શન પણ વધારે જોવા મળશે. આ સીઝન પહેલા કરતા વધારે ધમાકેદાર હશે. શાનદાર એક્શન સીન અને જબરદસ્ત સ્ટોરી દર્શકોને રોમાંચિત કરવા માટે તૈયાર છે.

પ્રિયંકા ચોપડા

priyanka-chopra6

અમેરિકાની પોપ્યુલર સીરીયલ ‘ક્વાંટિકો’ એક વાર ફરી પાછી આવી છે. ક્વાંટિકોની આ સિઝનમાં બોલીવુડ અભિનેત્રી કંઇક એવા અંદાજમાં જોવા મળશે જે તમે કયારે પણ તમે જોઈ નહિ હોય. આગળ જુઓ વધુ ફોટા...

પ્રિયંકા ચોપડા

priyanka-chopra7

પ્રિયંકા ચોપડા

priyanka-chopra8

પ્રિયંકા ચોપડા

priyanka-chopra9

પ્રિયંકા ચોપડા

priyanka-chopra10

The post Golden Globe Awards માં કંઇક આ અંદાજમાં નજર આવી Priyanka Chopra appeared first on Vishva Gujarat.

London ફેશન વીક-2017ની એક ઝલક

0
0

A Glimpse of the London Fashion Week -2017

બ્રિટનમાં આજકાલ London (લંડન) ફેશન વીક ચાલી રહ્યું છે. આ ફેશન વીકનું તા. 6થી 9 જાન્યુઆરી-2017 દરમિયાન આયોજન કરાયું છે. આ શોમાં ફેશનના તમામ રંગોની ઝલક જોવા મળી શકે છે.

London ફેશન વીક-2017ની એક ઝલક

A Glimpse of the London Fashion Week -2017

London ફેશન વીકમાં મોડેલ્સે પોતાના ડિઝાઈનર કપડાંની તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.London ફેશન વીક ફેશનની દુનિયાના મુખ્ય આયોજનો પૈકીનું એક છે.

London ફેશન વીક-2017ની એક ઝલક

A Glimpse of the London Fashion Week -2017

મુખ્ય રીતે આ ફેશન વીક પુરુષોના પરિધાન (વસ્ત્રો)ની માટે હતું. પરંતુ મહિલા મોડેલોએ પુરુષોના વસ્ત્રોનું ખૂબ સારી રીતે પ્રદર્શન કર્યું હતું.

London ફેશન વીક-2017ની એક ઝલક

A Glimpse of the London Fashion Week -2017

આ ફેશન વીક દરમિયાન પ્રસિદ્ધ બ્રાંડોની ડીઝાઈનોને મોડેલોએ પ્રદર્શિત કરી હતી. મહિલા મોડેલોની સાથે સાથે પુરુષ મોડેલોએ પણ આમાં ભાગ લીધો હતો.

The post London ફેશન વીક-2017ની એક ઝલક appeared first on Vishva Gujarat.


રિલીઝ પહેલા જુઓ ‘Baahubali 2’ના શૂટિંગના Photos

0
0

baahubali

બાહુબલી ૨

baahubali1

આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બાહુબલી ૨' નું શૂટિંગ શુક્રવારે પૂર્ણ થઇ ગયું છે. ૬૧૩ દિવસ સુધી શૂટિંગનો લાસ્ટ સીન પ્રભાસની સાથે હૈદરાબાદમાં પૂર્ણ કરવામાં આવ્યો છે. ફિલ્મના રેપ-અપના ન્યૂઝ ડિરેક્ટર એસએસ રાજામૌલીએ ટ્વીટ કરી છે.

બાહુબલી ૨

baahubali2

રેપ-અપ દરમિયાન ફિલ્મ ટીમે ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. શૂટિંગના અંતિમ દિવસમાં પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીએ ક્રુ ની સાથે ખૂબ મસ્તી કરી હતી.

બાહુબલી ૨

baahubali3

ફિલ્મની સિક્વલમાં પ્રભાસ એકવાર ફરીથી બાહુબલીના રૂપમાં નજર આવશે અને તેની સાથે આ પ્રશ્નનો ઉત્તર મળશે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

બાહુબલી ૨

baahubali4

રાજામૌલીની બાહુબલી ૨ આ વર્ષે ફરીથી મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર થઈ ગઈ છે અને હવે તેની રિલીઝ ડેટ વિશે એનાઉન્સમેન્ટ કરી ફિલ્મ નિર્માતાએ દર્શકોમાં ખલબલી મચાવી દીધી છે.

બાહુબલી ૨

baahubali5

આ ફિલ્મે એક તરફ જ્યાં ફિલ્મી દુનિયામાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે તો બીજી તરફ દર્શકોને આકર્ષવામાં પણ આ ફિલ્મ સફળ રહી છે.

બાહુબલી ૨

baahubali6

ઉલ્લેખનીય છે કે, શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે.

બાહુબલી ૨

baahubali7

પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મનો સેટ બનાવવા ૫૦૦ થી વધારે આર્ટીસ્ટ જોડાયા હતા. 'બાહુબલી' ની સામે બાહુબલી ૨ માં કોમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ થયો છે. ફિલ્મને રિયલિસ્ટિક બનાવવા માટે તેમાં રિયલ દેખાતો સેટ, પ્રોપ્સ અને ડમીનો ઉપયોગ કરવામાં આવશે.

બાહુબલી ૨

baahubali8

ઉલ્લેખનીય છે કે, બાહુબાલી ૨ તેલુગુ અને તમિલ ભાષાઓમાં એક સાથે બનાવવામાં આવી રહી છે. તેને હિન્દીમાં ડબિંગ કરવામાં આવશે. બાહુબલી ૨ આગામી વર્ષે ૨૮ એપ્રિલ ૨૦૧૭ ના દિવસે રિલીઝ થશે. ફિલ્મના મુખ્ય કલાકાર પ્રભાસ, રાણા ડગ્ગુબત્તી અને તમન્ના ભાટિયા છે. આગળ જુઓ વધુ ફોટા..

બાહુબલી ૨

baahubali9

બાહુબલી ૨

baahubali10

બાહુબલી ૨

baahubali11

બાહુબલી ૨

baahubali12

બાહુબલી ૨

baahubali13

બાહુબલી ૨

baahubali14

બાહુબલી ૨

baahubali15

The post રિલીઝ પહેલા જુઓ ‘Baahubali 2’ ના શૂટિંગના Photos appeared first on Vishva Gujarat.

Golden Globes Awards માં રેડ કાર્પેટ પર જોવા મળ્યો આ સેલીબ્રીટીનો જલવો

0
0

golden-globe-awards-2017-red-carpet-pictures

Golden Globes Awards માં રેડ કાર્પેટ પર જોવા મળ્યો આ સેલીબ્રીટીનો જલવો

golden-globe-awards-2017-red-carpet-pictures-1

૭૪ માં ગોલ્ડ ગ્લોબસ પુરસ્કાર સમારોહમાં ડ્રીયુ, બૈરીમોર, સોફિયા વાર્જારા, પ્રિયંકા ચોપરા, એમ્મા સ્ટોન અને નિકોલ કિડમૈન જેવી અદાકારાઓ રેડ કાર્પેટ પર જોવા મળી હતી. આ સ્ટારના આવાની સાથે જ એવું રેડ કાર્પેટનો માહોલ ખુબ જ સુંદર જોવા મળ્યો હતો. આ વખતે ગોલ્ડન ગ્લોબસ પુરસ્કારમાં ફેશનનો માહોલ જોવા મળ્યો હતો. તો આવો જોઈએ તેમના ફોટોસ.......

Golden Globes Awards માં રેડ કાર્પેટ પર જોવા મળ્યો આ સેલીબ્રીટીનો જલવો

golden-globe-awards-2017-red-carpet-pictures-2

Golden Globes Awards માં રેડ કાર્પેટ પર જોવા મળ્યો આ સેલીબ્રીટીનો જલવો

golden-globe-awards-2017-red-carpet-pictures-3

Golden Globes Awards માં રેડ કાર્પેટ પર જોવા મળ્યો આ સેલીબ્રીટીનો જલવો

golden-globe-awards-2017-red-carpet-pictures-4

Golden Globes Awards માં રેડ કાર્પેટ પર જોવા મળ્યો આ સેલીબ્રીટીનો જલવો

golden-globe-awards-2017-red-carpet-pictures-5

Golden Globes Awards માં રેડ કાર્પેટ પર જોવા મળ્યો આ સેલીબ્રીટીનો જલવો

golden-globe-awards-2017-red-carpet-pictures-6

Golden Globes Awards માં રેડ કાર્પેટ પર જોવા મળ્યો આ સેલીબ્રીટીનો જલવો

golden-globe-awards-2017-red-carpet-pictures-7

Golden Globes Awards માં રેડ કાર્પેટ પર જોવા મળ્યો આ સેલીબ્રીટીનો જલવો

golden-globe-awards-2017-red-carpet-pictures-8

Golden Globes Awards માં રેડ કાર્પેટ પર જોવા મળ્યો આ સેલીબ્રીટીનો જલવો

golden-globe-awards-2017-red-carpet-pictures-9

Golden Globes Awards માં રેડ કાર્પેટ પર જોવા મળ્યો આ સેલીબ્રીટીનો જલવો

golden-globe-awards-2017-red-carpet-pictures-10

The post Golden Globes Awards માં રેડ કાર્પેટ પર જોવા મળ્યો આ સેલીબ્રીટીનો જલવો appeared first on Vishva Gujarat.

કંઇક આવો દેખાય છે Taimur Ali Khan, સોહાએ શેર કર્યો ફોટો

0
0

taimur

સૈફ અલી ખાન અને કરીના કપૂરનો પુત્ર તૈમુર અલી ખાન

kareena1

ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન અને તેમની પત્ની કરીના કપૂરના ઘરે જ્યારથી નવા મહેમાનની એન્ટ્રી થઇ છે. ત્યારથી આ બંને સેલિબ્રિટી કપલ વધારે ખુશ છે. તેની સાથે સૈફીનાના પુત્ર તૈમુર અલી ખાનના નામને લઈને પણ સોશિયલ મીડિયા પર વધારે હંગામો થયો હતો.

સૈફ અલી ખાન અને કરીના કપૂરનો પુત્ર તૈમુર અલી ખાન

kareena2

પરંતુ આ કપલ પર આ ટ્રોલ્સની કોઈ અસર પડી નથી અને સૈફ અને કરીના અત્યારે તૈમુરની સાથે એક મુમેન્ટ એન્જોય કરતા નજર આવી રહ્યા છે.

સૈફ અલી ખાન અને કરીના કપૂરનો પુત્ર તૈમુર અલી ખાન

kareena3

તાજેતરમાં સૈફની બહેન એટલે કે બોલિવુડ અભિનેત્રી સોહા અલી ખાને એક ફોટો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જેનાથી તે સ્પષ્ટ થાય છે કે, સૈફ તેમના પુત્ર તૈમુરને કેટલો પ્રેમ કરે છે.

સૈફ અલી ખાન અને કરીના કપૂરનો પુત્ર તૈમુર અલી ખાન

kareena4

એક ફોટામાં સૈફના હાથમાં તૈમુરનો એક સ્કેચ છે. જે તેમના એક ચાહકે બનાવ્યો છે. આ સ્કેચ કરીનાની ડિલીવરી પછી તૈમુરના આવેલ ફોટામાંથી એક છે અને સૈફ તેમના પુત્રના સ્કેચની સાથે વધારે ખુશ થઇ પોઝ આપતા દેખાઈ રહ્યા છે.

સૈફ અલી ખાન અને કરીના કપૂરનો પુત્ર તૈમુર અલી ખાન

kareena5

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બન્યા છે. તો બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી છે.

The post કંઇક આવો દેખાય છે Taimur Ali Khan, સોહાએ શેર કર્યો ફોટો appeared first on Vishva Gujarat.

શાહરૂખની ફિલ્મ ‘Raees’નું નવું સોંગ આ ખાસ દિવસે થશે રિલીઝ

0
0

raees

શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ 'રઈસ' નું આગામી સોંગ બહુ જલ્દી રિલીઝ થવાનું છે. પ્રાપ્ત માહિતી મુજબ, રઈસનું સોંગ ઉડી-ઉડી મકર સંક્રાંતિના અવસર પર રિલીઝ કરવામાં આવશે. આ સોંગ શાહરૂખ ખાનનું ફર્સ્ટ ગુજરાતી સોંગ છે. ફર્સ્ટ ટાઈમ શાહરૂખ કોઈ ગુજરાતી સોંગમાં નજર આવશે. જેને લઈને પ્રશંસકોમાં વધારે ઉત્સાહ છે. 'રઈસ' નું આ સોંગ મકર સંક્રાંતિના તહેવાર પર આધારિત છે. આ કારણે અ સોંગને ૧૪ જાન્યુઆરીએ રિલીઝ કરવાની યોજના બનાવવામાં આવી છે.

શાહરૂખ ખાનની આ ફિલ્મ મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે અને ખાસ કરીને શાહરૂખના ફેંસ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. લાંબા સમય પછી શાહરૂખ આ ફિલ્મમાં નેગેટીવ રોલમાં નજર આવશે. તેઓ જ્યારે પણ ખલનાયકની ભૂમિકામાં હોય છે તો તેઓ વધારે શાનદાર નજર આવે છે.

શાહરૂખ ખાન તેમની અપકમિંગ ફિલ્મ 'રઈસ' ના પ્રમોશનમાં કોઈ કચાસ રાખવા માંગતા નથી. નવા વર્ષના પ્રથમ વિકેન્ડના પહેલા જ દિવસે શાહરૂખે તેમની ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી તેમના ફેંસને ખુશ કરી દીધા છે. આ પોસ્ટરમાં શાહરૂખ અને માહિરા ખાનની વચ્ચે દમદાર કેમેસ્ટ્રીની એક ઝલક જોવા મળી રહી છે. જેની સાથે ટેગ લાઈન છે કે, 'તુ શમા હે તો યાદ રખના.. મેં ભી હું પરવાના'.

The post શાહરૂખની ફિલ્મ ‘Raees’ નું નવું સોંગ આ ખાસ દિવસે થશે રિલીઝ appeared first on Vishva Gujarat.

તો આ ધમાકેદાર એક્શન ફિલ્મથી વાપસી કરશે બોલિવુડના ખલનાયક ‘Sanjay Dutt’!!

0
0

sanjay-dutt-reveals-info-about-munnabhai-3

બોલિવુડના ખલનાયક સંજય દત્ત જ્યારથી જેલમાંથી બહાર આવ્યા છે ત્યારથી લોકો તેમને મોટા પડદા પર જોવા માટે આતુર છે. ત્યાં સુધી કે, ખુદ સંજય દત્ત પોતાને એકવાર ફરીથી મોટા પડદા પર જોવા માટે બેકરાર છે. ડિરેક્ટર અનુભવ સિન્હા અત્યારે પોતાની ૨૦૦૧ ની હીટ ફિલ્મ તુમ બિનની સિકવલ રિલીઝ કરવામાં વ્યસ્ત છે પરંતુ ત્યારબાદ તેઓ સંજય દત્તની સાથે ફિલ્મ ગ્યારહ શરુ કરશે. અનુભવ સિન્હાએ આ ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું છે કે, આ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે, જેને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરશે.

આ સિવાય સંજય દત્તના ખાતામાં ઘણી ફિલ્મો છે. સંજય દત્તે જણાવ્યું કે, મુન્નાભાઈ સીરીઝની ત્રીજી ફિલ્મ ૨૦૧૮ માં રિલીઝ થશે. તેમણે જણાવ્યું કે, વિનોદ ચોપડા સાહેબની સાથે મારી ફિલ્મ નવેમ્બરમાં શરુ થશે. ત્યારબાદ હું મહેશ માંજરેકરની સાથે એક ફિલ્મ કરવા જઈ રહ્યો છુ, જે મરાઠી ફિલ્મ ‘દે ધક્કા’ ની રીમેક છે. ત્યારબાદ ઘણી અન્ય સારી ફિલ્મો છે.

સંજય દત્તે પોતાના ૫૭ માં જન્મદિવસ પર સંવાદદાતાઓ સાથે વાતચીત દરમિયાન ‘મુન્નાભાઈ ૩’ અને ‘દે ધક્કા’ ની રીમેક વિષે વાત કરી હતી. ફિલ્મ રિલીઝ થવામાં મોડું થવા વિષે પૂછવા પર સંજયે કહ્યું કે, આ વિષે તમારે રાજકુમાર હિરાની અને વિનોદ સરને પૂછવું જોઈએ. ફિલ્મને લઈને ફેન્સના ઉત્સાહ પર સંજયે કહ્યું કે, તેઓ પોતે પણ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

‘મુન્નાભાઈ’ માં સર્કીટનો રોલ પ્લે કરનાર અરશદ વારસીએ કહ્યું હતું કે, સંજય દત્ત પર બની રહેલ હિરાનીની બાયોપિકના કારણે તેમાં મોડું થઈ રહ્યું છે, જેમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે અને જેનું શૂટિંગ હજુ શરુ થયું નથી, જ્યારે તે જૂનમાં શરુ થવાનું હતું. બાયોપિક વિષે પૂછવા પર સંજયે કહ્યું કે, હું તેમાં અભિનય કરી રહ્યો નથી. મને લાગે છે કે, તે ફેબ્રુઆરીમાં ફિલ્માવામાં આવશે.

The post તો આ ધમાકેદાર એક્શન ફિલ્મથી વાપસી કરશે બોલિવુડના ખલનાયક ‘Sanjay Dutt’!! appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images