Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Good news! ‘યે રિશ્તા..’ફેમ Karan Mehra બહુ જલ્દી બનશે ડેડી

0
0

karan

'યે રિશ્તા..' ફેમ કરણ મેહરા બહુ જલ્દી બનશે ડેડી

karan1

'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' ના નૈતિક ઉર્ફે કરણ મેહરાની વાઈફ નિશા રાવલ પ્રેગ્નન્ટ છે. આ વાતની પુષ્ટિ ખુદ નિશાએ ઇન્સ્ટાગ્રામ પર કરી છે.

'યે રિશ્તા..' ફેમ કરણ મેહરા બહુ જલ્દી બનશે ડેડી

karan2

નિશાએ બેબી બંપની સાથે એક ફોટો શેર કરતા લખ્યું છે, મારા વધતા વજન પર લગાવવામાં આવેલ અટકળો પર પૂર્ણવિરામ લગાવો. જી હાં, અમારું ફર્સ્ટ બેબી આવવાનું છે અને અમે આ પ્લેનેટ પર નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તમારી દુઆઓની જરૂર છે.

'યે રિશ્તા..' ફેમ કરણ મેહરા બહુ જલ્દી બનશે ડેડી

karan3

કરણ મેહરાએ પણ આ વાત કબૂલી છે કે, તેમની પત્ની નિશા પ્રેગ્નન્ટ છે. તેમણે એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું છે કે, ભગવાની કૃપાથી અમને જીવનમાં ઘણી વસ્તુઓ પ્રાપ્ત થઇ છે. એક નવી સ્ટોરીની શરુઆત થવા જઈ રહી છે.

'યે રિશ્તા..' ફેમ કરણ મેહરા બહુ જલ્દી બનશે ડેડી

karan4

અગાઉ પણ જ્યારે નિશા અને કરણ મુંબઈની મલાડ સ્થિત હોસ્પિટલમાં જોવા મળ્યા હતા ત્યારે રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે, નિશાને ચાર મહિનાની પ્રેગ્નન્સી છે. પરંતુ ત્યારે નિશા કે કરણે આ વિશે કોઈ ખુલાસો કર્યો હતો નહિ.

'યે રિશ્તા..' ફેમ કરણ મેહરા બહુ જલ્દી બનશે ડેડી

karan5

પ્રાપ્ત માહિતી મુજબ, નિશા પણ એક્ટ્રેસ છે અને 'આને વાલા કલ', 'કેસર' અને 'મેં લક્ષ્મી તેરે આંગન કી' જેવી સીરીયલ્સના કામ કરી ચૂકી છે. તેણે 'રફુ ચક્કર' અને 'જેક એન્ડ જીલ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

'યે રિશ્તા..' ફેમ કરણ મેહરા બહુ જલ્દી બનશે ડેડી

karan6

યે રિશ્‍તા ક્‍યા કહેલાતા હૈ સિરીયલમાં નૈતિકની ભૂમિકા ભજવતો કરણ મહેરા રિયલ લાઇફમાં પણ નૈતિક જેવો જ સીધો-સાદો છે. તેને એડવેન્‍ચર સ્‍પોર્ટસનો અનુભવ લેવો ખુબ શોખ છે.

'યે રિશ્તા..' ફેમ કરણ મેહરા બહુ જલ્દી બનશે ડેડી

karan7

નૈતિક અને તેની પત્ની નિશા વારંવાર સમય મળતાં ખંડાલા, એમ્‍બીવેલી, ગોવા અથવા લોનાવલા લોન્‍ગ ડ્રાઇવ પર નીકળી જાય છે.

'યે રિશ્તા..' ફેમ કરણ મેહરા બહુ જલ્દી બનશે ડેડી

karan9

The post Good news! ‘યે રિશ્તા..’ ફેમ Karan Mehra બહુ જલ્દી બનશે ડેડી appeared first on Vishva Gujarat.


પેરીસની લુટ મામલે કિમે કાર્દાશીયને આપ્યું આ નિવેદન

0
0

kim-kardashian-breaks-down-talking-about-paris-robbery-for-the-first-time

પેરીસની લુટ મામલે કિમે કાર્દાશીયને આપ્યું આ નિવેદન

kim-kardashian-breaks-down-talking-about-paris-robbery-for-the-first-time-1

રિયાલીટી સ્ટાર કિમ કાર્દાશીયને પેરિસમાં થયેલ લૂટના ત્રણ મહિના બાદ પોતાનું મૌન તોડતા વાત જણાવી છે.

પેરીસની લુટ મામલે કિમે કાર્દાશીયને આપ્યું આ નિવેદન

kim-kardashian-breaks-down-talking-about-paris-robbery-for-the-first-time-2

રિયાલીટી શો ‘Keeping Up With the Kardashians’ એ અપકમિંગ સિજનની શુટિંગ દરમિયાન કિમ કાર્દાશીયને પોતાની સાથે પેરીસમાં થયેલ લુંટફાટના વિશે જણાવ્યું છે.

પેરીસની લુટ મામલે કિમે કાર્દાશીયને આપ્યું આ નિવેદન

kim-kardashian-breaks-down-talking-about-paris-robbery-for-the-first-time-3

આ શોનો પ્રોમો લોન્ચ થયો છે. આ એપિસોડ માર્ચમાં રિલીઝ થશે. શોમાં તેમણે જણાવ્યું હતું કે, “મને લાગે છે કે હજી પણ હું બચીસ નહિ. તેમણે મારું કિડનેપ કર્યું અને હોટલના રૂમમાં લઇ ગયા હતા. પછી કિડનેપરે મારી જ્વેલરી લઇ લીધી અને મને બાથટબમાં ફેંકી દીધી હતી. તે મને ગોળી મારવા ઈચ્છતા હતા તે વખતે હું એટલી વધારે ભયભીત થઈ ગઈ તે ક્ષણને યાદ કરતા જ ભયભીત થઈ જાવ છુ. તે વખતે મને પોતાના બાળકો અને હસબન્ડ યાદ આવા લાગ્યા હતા.”

પેરીસની લુટ મામલે કિમે કાર્દાશીયને આપ્યું આ નિવેદન

kim-kardashian-breaks-down-talking-about-paris-robbery-for-the-first-time-4

પેરીસની લુટ મામલે કિમે કાર્દાશીયને આપ્યું આ નિવેદન

kim-kardashian-breaks-down-talking-about-paris-robbery-for-the-first-time-5

પેરીસની લુટ મામલે કિમે કાર્દાશીયને આપ્યું આ નિવેદન

kim-kardashian-breaks-down-talking-about-paris-robbery-for-the-first-time-6

પેરીસની લુટ મામલે કિમે કાર્દાશીયને આપ્યું આ નિવેદન

kim-kardashian-breaks-down-talking-about-paris-robbery-for-the-first-time-7

The post પેરીસની લુટ મામલે કિમે કાર્દાશીયને આપ્યું આ નિવેદન appeared first on Vishva Gujarat.

જુઓ…શાહરૂખ ખાનના પુત્ર Abram ના ક્યુટ Photos

0
0

abram123

જુઓ... શાહરૂખ ખાનના પુત્ર અબરામના ક્યુટ Photos

abram1

શાહરુખ ખાનનો મોટો પુત્ર આર્યન ખાન જ ફક્ત ઇન્સ્ટાગ્રામ પર છવાયેલા નથી પરંતુ તેમની પુત્રી સુહાના અને નાનો પુત્ર અબરામ પણ ઇન્સ્ટાગ્રામ પર વધારે ફેમસ છે. અબરામ ભલે ઇન્સ્ટાગ્રામ પર ના હોય પરંતુ શાહરૂખ, ગૌરી અને સુહાના ઘણીવાર તેના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરતા રહે છે.

જુઓ... શાહરૂખ ખાનના પુત્ર અબરામના ક્યુટ Photos

abram2

તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર અબરામ અને સુહાનાનો એક ફોટો વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે. ફોટામાં અબરામ સુહાનાના ફ્રેન્ડસની સાથે વધારે ક્યુટ લાગી રહ્યો છે. સુહાના પણ તેના ફ્રેન્ડસની સાથે ફન મૂડમાં દેખાઈ રહી છે.

જુઓ... શાહરૂખ ખાનના પુત્ર અબરામના ક્યુટ Photos

abram3

શાહરુખ ખાન રોજબરોજ પોતાના ક્યુટ પુત્ર અબરામના ઘણા ફોટા ટ્વીટર પર પોસ્ટ કરતા હોય છે. સેરોગસીથી અબરામનો જન્મ થયો છે. ઉલ્લેખનીય છે કે, જ્યારથી અબરામ દુનિયામાં આવ્યો છે ત્યારથી તે શાહરુખના ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય રહ્યો છે.

જુઓ... શાહરૂખ ખાનના પુત્ર અબરામના ક્યુટ Photos

abram4

ફેન્સ તો એવું પણ કહે છે કે, અબરામ એકદમ પોતાના ફાધર શાહરુખ ખાન જેવો લાગે છે. જો કે, ફેન્સને અબરામની ઝલક ઘણીવાર જોવા મળતી હોય છે. ક્યારેક તે શાહરુખ ખાન સાથે ક્રિકેટના મેદાનમાં તો ક્યારેક બહેન સુહાના સાથે એરપોર્ટ પર નજર આવ્યો છે.

જુઓ... શાહરૂખ ખાનના પુત્ર અબરામના ક્યુટ Photos

abram5

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ અને ગૌરીના આંખના તારા અબરામ હવે આઉટડોર ગેમ રમવા લાગ્યો છે. ગૌરીએ અબરામ માટે ટ્રી હાઉસ બનાવ્યું છે. આ ટ્રી હાઉસના કેટલાક ફોટા ગૌરીએ ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યા છે. ગૌરીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, આ ટ્રીહાઉસને સબુ સાઈરિલે ડિઝાઈન કરી છે. આગળ જુઓ વધુ ફોટા...

જુઓ... શાહરૂખ ખાનના પુત્ર અબરામના ક્યુટ Photos

abram6

જુઓ... શાહરૂખ ખાનના પુત્ર અબરામના ક્યુટ Photos

abram7

જુઓ... શાહરૂખ ખાનના પુત્ર અબરામના ક્યુટ Photos

abram8

જુઓ... શાહરૂખ ખાનના પુત્ર અબરામના ક્યુટ Photos

abram9

જુઓ... શાહરૂખ ખાનના પુત્ર અબરામના ક્યુટ Photos

abram10

 

The post જુઓ… શાહરૂખ ખાનના પુત્ર Abram ના ક્યુટ Photos appeared first on Vishva Gujarat.

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

0
0

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-1

સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરીયલ ‘યે હૈ મોહબ્બતે’ માં રૈનાનું પાત્ર નિભાવનારી અભિનેત્રી કરિશ્મા શર્માની હોટ તસ્વીરો આ દિવસોમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-2

કરિશ્મા શર્માએ તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-3

કરિશ્મા ટીવીની દુનિયામાં ઘણા શોમાં ભાગ રહી ચુકી છે. તે સોની ટીવી, જી ટીવી, ચેનલ વી, સ્ટાર પ્લસની ઘણી સીરીયલમાં કામ કરી ચુકી છે.

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-4

તમને જણાવી દઈએ કે, સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરીયલ ‘યે હૈ મોહબ્બતે’ માં કરિશ્માએ ‘રૈના’ નું પાત્ર નિભાવ્યું હતું જે ‘ઈશિતા’ ના ભાઈ ‘બાલા’ થી પ્યાર કરતી હતી.

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-5

કરિશ્મા શર્માને જી ટીવીની સીરીયલ ‘પવિત્ર રિશ્તા’ માં ‘પિયા’ ના પાત્રથી ફેમ મળ્યું.

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-6

કરિશ્મા બોલીવુડની ફિલ્મ ‘પ્યાર કા પંચનામા ૨’ માં ટીનાનું પાત્ર નિભાવી ચુકી છે.

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-7

કરિશ્મા શર્માની બધી તસ્વીરો ઇન્સ્ટાગ્રામથી લેવામાં આવી છે.

જુઓ આગળ વધુ ફોટોસ...

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-8

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-9

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-10

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-11

The post ‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર appeared first on Vishva Gujarat.

બર્થડે પર Hrithik ને એક્સ વાઈફ તરફથી મળી આ ખાસ ભેટ!

0
0

hritik

ફિલ્મ અભિનેતા હૃતિક રોશનનો આજે બર્થડે છે. બોલિવુડના હેન્ડસમ હંકને આજે તેમની બર્થડે પર બોલિવુડ ઇન્ડસ્ટ્રી તરફ શુભેચ્છા મળી રહી છે. પરંતુ હૃતિકને આ વખતે એક ખાસ વિશ પણ મળી છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ હૃતિકની એક્સ વાઈફ સુઝેનની. હૃતિકના જન્મદિવસ પર સુઝેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હૃતિકની સાથે પોતાનો એક ફોટો શેર કરતા બર્થડે વિશ કર્યું હતું.

Happiest happy birthday to you ❤✨#sacrecoeur #happiestsoulsaretheprettiest #limitless

A photo posted by Sussanne Khan (@suzkr) on

હૃતિક રોશનને બોલીવુડ સાથે જોડાયેલ ઘણી વસ્તુઓ વારસામાં મળી છે. તેમના પિતા રાકેશ રોશન ફિલ્મ પ્રોડ્યુસર, ડિરેક્ટર છે. ઓછા લોકો આ વાતને જાણે છે કે, હૃતિક રોશનનું રિયલ નામ રાકેશ નાગરથ છે. હૃતિક રોશન પોતાના કામને મોટા ભાગે ગંભીરતા લે છે. તેમને જેવો રોલ આપવામાં છે તે પોતાના શરીરને તે પાત્રની અનુસાર ઢાળે છે.

તમને જણાવી દઈએ કે, હૃતિક અત્યારે તેમની ફિલ્મ 'કાબિલ' ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને થોડા સમય પહેલા જ સુઝેન અને હૃતિક તેમના બાળકો સાથે હેંગઆઉટ કરતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા હૃતિક અને સુઝેન પોતાના પુત્રની બર્થ ડે પાર્ટી પર સાથે નજર આવ્યા હતા. આ પાર્ટી દરમિયાન હૃતિક અને સુઝેનને એકસાથે જોયા પછી એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે, કદાચ બંને વચ્ચેનું અંતર ઘટી ગયું છે અને તેઓ એકબીજાની નજીક આવશે. પરંતુ આ ખોટું હતું, કારણકે આ અફવાઓના કારણે સુઝેને ટ્વીટ કરી સ્પષ્ટક હી દીધું હતું કે, બંનેની વચ્ચે સમાધાન થવાની કોઈ ગુંજાઈશ નથી પરંતુ તે હંમેશા સારા માતા-પિતા રહેશે.

The post બર્થડે પર Hrithik ને એક્સ વાઈફ તરફથી મળી આ ખાસ ભેટ! appeared first on Vishva Gujarat.

Salman Khan ના આર્મ્સ એક્ટ કેસમાં ૧૮ જાન્યુઆરીએ આવશે નિર્ણય

0
0

salman

આર્મ્સ એક્ટના એક કેસમાં સલમાન ખાન પર જોધપુર સેશન કોર્ટ 18 જાન્યુઆરી નિર્ણય સંભળાવશે. જોધપુરમાં કાળિયાર કેસમાં સલમાન પર આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ થયો હતો. સલમાન પર આરોપ હતો કે, તેમને કાળિયાર શિકારમાં જે હથિયારનો ઉપયોગ કર્યો હતો તેનું લાયસન્સ એક્સ્પાયર થઇ ગયું હતું.

ફિલ્મ હમ સાથ સાથ હે ના શૂટિંગ દરમિયાન આ કેસ સામે આવ્યો હતો. સલમાન પર આરોપ હતો કે,તેણે શૂટિંગ દરમિયાન બે કાળિયારનો શિકાર કર્યો હતો. જ્યારે તેમનો શિકાર કાનૂની રીતે પ્રતિબંધિત છે. સલમાન પર શિકારના ત્રણ કેસ ચાલી રહ્યા છે અને આ મામલે તે બે વખત જોધપુર જેલમાં પણ ગયા છે.

તમને જણાવી દઈએ કે, આ કેસ તે સમયનો છે જ્યારે ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ નું શૂટિંગ ચાલી રહ્યું હતું. સલમાન પર આરોપ છે કે,૨૮ સપ્ટેમ્બર ૧૯૯૮ ના રોજ તેમણે બે કાળા હરણનાં શિકાર કર્યા હતા. ૧૯૯૮માં ૧-૨ ઓકટોબરની રાત્રે ૨ કાળા હરણનાં શિકાર સાથે જોડાયેલા કેસમાં સલમાન સિવાય બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ પણ આરોપી છે. સલમાન અને અન્ય વિરુદ્ધ કુલ ચાર કેસ જોધપુર પોલીસે નોંધ્યા હતા. તેમાંથી ત્રણ કેસ કાળા હરણનાં શિકારના હતા જયારે એક મામલો સલમાન વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર રાખવાનો હતો.

The post Salman Khan ના આર્મ્સ એક્ટ કેસમાં ૧૮ જાન્યુઆરીએ આવશે નિર્ણય appeared first on Vishva Gujarat.

Photos: બોલિવુડ સ્ટાર્સથી રોશન થઇ Filmfare પ્રી પાર્ટી

0
0

filmfare

બોલિવુડ સ્ટાર્સથી રોશન થઇ Filmfare પ્રી પાર્ટી

filmfare1

થોડા જ દિવસમાં ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન થશે પરંતુ તેની પહેલા એક પ્રી-બેશ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મફેર એવોર્ડ્સની પ્રી પાર્ટીમાં બોલિવુડના ઘણા સ્ટાર્સ પોતાનો જલવો વિખેરતા નજર આવ્યા હતા. આ પાર્ટીમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન, સોનમ કપૂર, સોનાક્ષી સિન્હા અને શ્રીદેવી સહિત ઘણા બોલિવુડ સેલેબ્સ આ પાર્ટીમાં સામેલ થયા હતા. આગળ જુઓ વધુ ફોટા...

બોલિવુડ સ્ટાર્સથી રોશન થઇ Filmfare પ્રી પાર્ટી

filmfare2

બોલિવુડ સ્ટાર્સથી રોશન થઇ Filmfare પ્રી પાર્ટી

filmfare3

બોલિવુડ સ્ટાર્સથી રોશન થઇ Filmfare પ્રી પાર્ટી

filmfare4

બોલિવુડ સ્ટાર્સથી રોશન થઇ Filmfare પ્રી પાર્ટી

filmfare6

બોલિવુડ સ્ટાર્સથી રોશન થઇ Filmfare પ્રી પાર્ટી

filmfare7

બોલિવુડ સ્ટાર્સથી રોશન થઇ Filmfare પ્રી પાર્ટી

filmfare8

બોલિવુડ સ્ટાર્સથી રોશન થઇ Filmfare પ્રી પાર્ટી

filmfare9

બોલિવુડ સ્ટાર્સથી રોશન થઇ Filmfare પ્રી પાર્ટી

filmfare10

The post Photos: બોલિવુડ સ્ટાર્સથી રોશન થઇ Filmfare પ્રી પાર્ટી appeared first on Vishva Gujarat.

BJP માં સામેલ થઇ શકે છે અર્જુન રામપાલ અને જેકી શ્રોફ!

0
0

arjun-rampal-jackie-shroff-likely-to-campaign-for-bjp

જેમ-જેમ પાંચ રાજ્યોમાં ચુંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજનેતાઓ સાથે બોલિવુડ સેલેબ્સનો પણ ચુંટણીમાં રસ વધતો જાય છે. એવા ન્યૂઝ સામે આવી રહ્યા છે કે, જેકી શ્રોફ અને અર્જુન રામપાલ બીજેપીમાં સામેલ થઇ શકે છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ બંને સ્ટાર અત્યારે યુપી ચુંટણીમાં ભાજપના પ્રચારમાં મહત્વનો ભાગ હશે. જેકી શ્રોફ અને અર્જુન રામપાલ આજે દિલ્હી સ્થિત બીજેપીના મુખ્યાલયમાં પાર્ટી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય સાથે મુલાકાત કરશે.

તાજેતરમાં ફેમસ મ્યુઝીક ડિરેક્ટર સાજીદ અને વાજીદ પણ ભાજપમાં સામેલ થયા છે. તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં દેશના પાંચ રાજ્યોમાં ચુંટણી થવાની છે જેમાં યુપી અને પંજાબ મહત્વના છે.

The post BJP માં સામેલ થઇ શકે છે અર્જુન રામપાલ અને જેકી શ્રોફ! appeared first on Vishva Gujarat.


જ્યારે કોમેડી કિંગ કપિલ શર્માનો ‘Raees’સામે થશે સામનો…

0
0

srk

બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન બહુ જલ્દી તેમની ફિલ્મ 'રઈસ' ના પ્રમોશન માટે કોમેડિયન કપિલ શર્માના શો 'ધ કપિલ શર્મા શો' માં નજર આવવાના છે. શાહરૂખ અને કપિલની ફ્રેન્ડશિપ વિશે તો બધા જાણે છે. પોતાની દરેક નવી ફિલ્મના પ્રમોશન માટે શાહરૂખ કપિલના શો પર ચોક્કસ આવે છે.

તાજેતરમાં તે ફિલ્મ 'ડિયર જિંદગી' ના પ્રમોશન માટે આલિયાની સાથે કપિલના શો પર જોવા મળ્યા હતા. આ વખતે શાહરૂખ તેમની ફિલ્મના સેકન્ડ લીડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે આ શો પર નજર આવશે. આ એપિસોડનું શૂટિંગ આ મહિનાની ૧૬ તારીખથી શરુ થશે. શાહરૂખ જ્યારે પણ કપિલના શો પર આવે છે તો આ શો માં ફન અને મસ્તીનું લેવલ વધી જાય છે.

શાહરૂખ ખાનની આ ફિલ્મ મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે અને ખાસ કરીને શાહરૂખના ફેંસ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. લાંબા સમય પછી શાહરૂખ આ ફિલ્મમાં નેગેટીવ રોલમાં નજર આવશે. તેઓ જ્યારે પણ ખલનાયકની ભૂમિકામાં હોય છે તો તેઓ વધારે શાનદાર નજર આવે છે.

શાહરૂખ ખાન તેમની અપકમિંગ ફિલ્મ 'રઈસ' ના પ્રમોશનમાં કોઈ કચાસ રાખવા માંગતા નથી. નવા વર્ષના પ્રથમ વિકેન્ડના પહેલા જ દિવસે શાહરૂખે તેમની ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી તેમના ફેંસને ખુશ કરી દીધા છે. આ પોસ્ટરમાં શાહરૂખ અને માહિરા ખાનની વચ્ચે દમદાર કેમેસ્ટ્રીની એક ઝલક જોવા મળી રહી છે. જેની સાથે ટેગ લાઈન છે કે, 'તુ શમા હે તો યાદ રખના.. મેં ભી હું પરવાના'.

The post જ્યારે કોમેડી કિંગ કપિલ શર્માનો ‘Raees’ સામે થશે સામનો… appeared first on Vishva Gujarat.

જુઓ…શાહિદ કપૂરની વાઈફ Mira Rajput ના ક્યુટ PICS

0
0

mira

મીરાં રાજપૂત

Mira Rajput1

બોલિવુડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરાં રાજપૂત થોડા દિવસમાં માતા બનવાની છે. થોડા દિવસ પહેલા જ શાહિદ અને મીરાં વેકેશન એન્જોય કરવા ગયા હતા અને તેના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.

મીરાં રાજપૂત

Mira Rajput2

હવે મીરાં રાજપૂતના કેટલાક બાળપણના ફોટા સોશિયલ મીડિયા પર જોવા મળે છે જે તેના ફેન ક્લબે પોસ્ટ કર્યા છે. શાહિદ કપૂરે આ વાત સ્વીકારી હતી કે, તેઓ ટૂંક સમયમાં પિતા બનવાના છે, હવે તો તેમને પિતા બનવામાં બહુ ઓછો સમય રહી ગયો છે.

મીરાં રાજપૂત

Mira Rajput3

શાહિદની વાઈફ મીરાં પ્રેગ્નન્ટ છે અને તે છેલ્લા ઘણા સમયથી મીરાં દેખાઈ રહી નથી. મીરાં છેલ્લે લેકમે ફેશન વીક દરમિયાન જોવા મળી હતી. સૂત્રો મુજબ, મીરાંની ડીલીવરી સપ્ટેમ્બરમાં થશે. મીરા અને શાહિદ આ ખબરથી વધારે ખુશ છે. શાહિદ પોતાની પ્રેગનન્ટ પત્નીને ખુશ રાખવા માટે તેનું પૂરું ધ્યાન રાખે છે.

મીરાં રાજપૂત

Mira Rajput4

જો કે, મેરેજ પછી મીરાં ઘણીવાર મીડિયામાં ચર્ચામાં રહી છે. ક્યારેક શાહિદ કપૂરની સાથે તો ક્યારેક ફ્રેન્ડસની સાથે તે એન્જોય કરતી જોવા મળી હતી.

મીરાં રાજપૂત

Mira Rajput6

મીરાં રાજપૂત

Mira Rajput7

મીરાં રાજપૂત

Mira Rajput8

મીરાં રાજપૂત

Mira Rajput9

મીરાં રાજપૂત

Mira Rajput10

મીરાં રાજપૂત

Mira Rajput11

મીરાં રાજપૂત

Mira1

મીરાં રાજપૂત

Mira2

મીરાં રાજપૂત

Mira4

The post જુઓ… શાહિદ કપૂરની વાઈફ Mira Rajput ના ક્યુટ PICS appeared first on Vishva Gujarat.

આ છે…‘Comedy Nights Bachao’ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ?

0
0

'Comedy Nights Bachao' fame Pooja Bose With Boyfriend Kunal Verma

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 1

'દેવો કે દેવ મહાદેવ' ની 'પાર્વતી' અત્યારે ઘણા જ ગ્લેમરસ અવતારમાં કલર્સ ચેનલ પર 'કોમેડી નાઈટ્સ બચાઓ' માં દેખાઈ રહી છે. આ પછી તે 'ગ્રેટ ગ્રાંડ મસ્તી' ફિલ્મમાં આફતાબ શિવદાસાની, રીતેશ દેશમુખ અને વિવેક ઓબેરોય સાથે દેખાશે. રીયલ લાઈફમાં પૂજા કુણાલ વર્મા સાથે કમિટેડ છે. આગળ વધુ વાંચો...

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 2

પૂજા બેનર્જી આ પહેલા પૂજા બોઝ નામથી ઓળખાતી હતી. જયારે તે સ્ટાર પ્લસ પર સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં 'વૃંદા' નો રોલ નિભાવતી હતી ત્યારે મેરીડ હતી અને 'બોઝ' સરનેમ લગાવતી હતી. પરંતુ, તેના ડિવોર્સ પછી તેણે પોતાની ઓરીજીનલ સરનેમ 'બેનર્જી' લગાવવાનું શરુ કરી દીધું છે. સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં લીડ એક્ટરનો રોલ નિભાવતા કુણાલ વર્મા સાથે તેનું નામ ચર્ચવા લાગ્યું. ઘણી જગ્યાએ પૂજા અને કુણાલ આઉટીંગ કરતા પણ દેખાય છે. જુઓ પૂજા અને કુણાલના કેટલાક ફોટા....

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 3

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 4

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 5

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 6

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 7

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 8

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 9

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 10

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 11

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 12

Pooja Bose

pooja 13

Pooja Bose

pooja 14

Pooja Bose

pooja 15

Pooja Bose

pooja 16

Pooja Bose

pooja 17

Pooja Bose pooja 18

Pooja Bose

pooja 19

Pooja Bose

pooja 20

The post આ છે… ‘Comedy Nights Bachao’ ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ? appeared first on Vishva Gujarat.

બર્થડે પાર્ટીમાં એક્સ વાઈફની સાથે પહોચ્યા Hrithik Roshan

0
0

hrithik

બર્થડે પાર્ટીમાં એક્સ વાઈફની સાથે પહોચ્યા હૃતિક રોશન

hrithik1

ગઈકાલે બોલિવુડ અભિનેતા હૃતિક રોશનનો બર્થડે હતો અને આ અવસર પર મુંબઈમાં એક શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીની ખાસ વાત એ હતી કે, તેમાં હૃતિક અને તેની એક્સ-વાઈફ સુઝેન ખાન સાથે પહોચ્યા હતા.

બર્થડે પાર્ટીમાં એક્સ વાઈફની સાથે પહોચ્યા હૃતિક રોશન

hrithik2

ઘણા સમયથી એવી અટકળ ચાલી રહી છે કે, આ બંનેના સંબંધ હવે સુધરી ગયા છે અને તેમની સાથે આવવાની ખબર છે. આ ફોટાને જોઈ એવું લાગી રહ્યું છે કે, કદાચ થોડા જ દિવસમાં હૃતિકના ફેંસને આ ગુડ ન્યૂઝ મળશે કે આ જોડી હવે સાથ-સાથ છે.

બર્થડે પાર્ટીમાં એક્સ વાઈફની સાથે પહોચ્યા હૃતિક રોશન

hrithik3

તેમના બાળકોની સાથે આ બંને એક જ ગાડીમાં સેલિબ્રેશન માટે પહોચ્યા હતા. આ બર્થડે સેલિબ્રેશનમાં આ બંનેનો પરિવાર પણ સામેલ હતો.

બર્થડે પાર્ટીમાં એક્સ વાઈફની સાથે પહોચ્યા હૃતિક રોશન

hrithik4

ઉલ્લેખનીય છે કે, હૃતિકને આ વખતે એક ખાસ વિશ પણ મળી છે. હૃતિકના જન્મદિવસ પર સુઝેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હૃતિકની સાથે પોતાનો એક ફોટો શેર કરતા બર્થડે વિશ કર્યું હતું.

બર્થડે પાર્ટીમાં એક્સ વાઈફની સાથે પહોચ્યા હૃતિક રોશન

hrithik5

તમને જણાવી દઈએ કે, હૃતિક અત્યારે તેમની ફિલ્મ 'કાબિલ' ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને થોડા સમય પહેલા જ સુઝેન અને હૃતિક તેમના બાળકો સાથે હેંગઆઉટ કરતા જોવા મળ્યા હતા.

બર્થડે પાર્ટીમાં એક્સ વાઈફની સાથે પહોચ્યા હૃતિક રોશન

hrithik6

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા હૃતિક અને સુઝેન પોતાના પુત્રની બર્થ ડે પાર્ટી પર સાથે નજર આવ્યા હતા. આ પાર્ટી દરમિયાન હૃતિક અને સુઝેનને એકસાથે જોયા પછી એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે, કદાચ બંને વચ્ચેનું અંતર ઘટી ગયું છે અને તેઓ એકબીજાની નજીક આવશે. પરંતુ આ ખોટું હતું, કારણકે આ અફવાઓના કારણે સુઝેને ટ્વીટ કરી સ્પષ્ટ કહી દીધું હતું કે, બંનેની વચ્ચે સમાધાન થવાની કોઈ ગુંજાઈશ નથી પરંતુ તે હંમેશા સારા માતા-પિતા રહેશે.  આગળ જુઓ વધુ ફોટા....

બર્થડે પાર્ટીમાં એક્સ વાઈફની સાથે પહોચ્યા હૃતિક રોશન

hrithik7

બર્થડે પાર્ટીમાં એક્સ વાઈફની સાથે પહોચ્યા હૃતિક રોશન

hrithik8

બર્થડે પાર્ટીમાં એક્સ વાઈફની સાથે પહોચ્યા હૃતિક રોશન

hrithik9

બર્થડે પાર્ટીમાં એક્સ વાઈફની સાથે પહોચ્યા હૃતિક રોશન

hrithik10

The post બર્થડે પાર્ટીમાં એક્સ વાઈફની સાથે પહોચ્યા Hrithik Roshan appeared first on Vishva Gujarat.

Bigg Boss 10 : સ્વામી ઓમનો દાવો, સલમાન ખાનને મારી થપ્પડ

0
0

salman

રિયાલિટી શો 'બિગ બોસ' સીઝન ૧૦ ના કન્ટેસ્ટંટ સ્વામી ઓમને તેમની ખરાબ હરકતોના કારણે બિગબોસના ઘરમાંથી બેઘર કરવામાં આવ્યા છે. બિગબોસમાંથી નીકળ્યા પછી સ્વામી ઓમે ઘણા પ્રકારના નિવેદન આપ્યા છે. સ્વામી ઓમે બિગબોસને ધમકી આપી છે. સ્વામી ઓમનું કહેવું છે કે, જો તેમને ઘરમાં ફરીથી બોલાવા નહિ આવે તો તે શો નો ફિનાલે થવા દેશે નહિ.
બિગબોસમાંથી બહાર નીકળેલ સ્વામી ઓમે શો ના હોસ્ટ સલમાન ખાનની બુરાઈ કરાવાનું શરુ કરી દીધું છે. સ્વામી ઓમે કહ્યું કે, બિગબોસ એક બકવાસ શો છે જેને કોઈએ જોવો જોઈએ નહિ. તેમણે કહ્યું કે, આ શો જોવાથી સમાજ અને પરિવાર નષ્ટ થઇ જશે. એટલું જ નહિ સ્વામી ઓમે એવો પણ દાવો કર્યો કે, તેમણે શો ના હોસ્ટ સલામન ખાનની પિટાઈ પણ કરી હતી.

સ્વામીએ દાવો કર્યો કે, તેમણે સલમાનને થપ્પડ મારી હતી અને સલમાન તેમને કંઈ કરી શક્યા નહોતા કારણકે તે તેમનાથી ડરે છે. તેમનું કહેવું છે કે, ૩૦ ડિસેમ્બરની રાત્રે સલમાન 'બિગબોસ' ના ઘરમાં આવ્યા હતા અને તે દરમિયાન તેમણે સ્વામી ઓમના મોઢા પર સિગરેટનો ધુમાડો છોડી દીધો હતો અને તેનાથી નારાજ થઇ તેમણે સલમાનને થપ્પડ માર્યો હતો.

ઓમ સ્વામીએ બિગબોસના ઘરમાંથી બહાર આવ્યા પછી એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તેમને એક ષડ્યંત્ર હેઠળ ઘરની બહાર નીકાળી દેવામાં આવ્યા છે. તેમણે ધમકી આપતા કહ્યું કે, જો તેમને ૨ અઠવાડિયાની અંદર ઘરમાં એન્ટ્રી ના કરાવી તો તે ફિનાલે થવા દેશે નહિ.

નિર્માતાઓની તરફથી તેમને શો માંથી નીકાળવાનો નિર્ણય સ્વામી ઓમે ખોટો જણાવ્યો છે. સ્વામી ઓમનું કહેવું છે કે, લાસ્ટ ટાઈમ જયારે મેં કિચન પેશાબ કર્યો હતો, ત્યારે બિગબોસ કંઈ બોલ્યા હતા નહિ. આ વખતે બાની અને રોહનની ઉપર પાણી ફેંકવું મારી એક સ્ટ્રેટજી હતી. બિગબોસ જાણે છે કે, તે પેશાબ નહી પરંતુ પાણી હતું, તોપણ તેમણે મને શો માંથી બહાર નીકાળ્યો.

The post Bigg Boss 10 : સ્વામી ઓમનો દાવો, સલમાન ખાનને મારી થપ્પડ appeared first on Vishva Gujarat.

Harshaali Malhotra એ કરિશ્મા કપૂરની સાથે ટ્રેડીશનલ લૂકમાં કરાવ્યું ફોટોશૂટ

0
0

harshali

હર્ષાલી મલ્હોત્રા

harshali1

બજરંગી ભાઈજાન ફેમ મુન્ની ઉર્ફે હર્ષાલી મલ્હોત્રાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં હર્ષાલી એક્ટ્રેસ કરિશ્મા કપૂરની સાથે ટ્રેડીશનલ લૂકમાં નજર આવી રહી છે. બંને બ્લુ કલરનું ગાઉન પહેર્યું હતું.જેમાં બંને સુંદર લાગી રહ્યા છે.

હર્ષાલી મલ્હોત્રા

harshali2

આ એક ફોટોશૂટનો ફોટો છે. જેમાં એક્ટર નીલ નીતિન મુકેશ, રણધીર કપૂર, જયાપ્રદા, કરિશ્મા કપૂર અને હર્ષાલી સાથે જોવા મળી રહ્યા છે. આ સિવાય હર્ષાલીએ તેના કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

હર્ષાલી મલ્હોત્રા

harshali3

બજરંગી ભાઈજાનમાં હર્ષાલીના રોલ અને તેની માસૂમિયતની બધા પ્રશંસા કરી રહ્યા છે. તે ઘણા એવોર્ડ જીતી ચૂકી છે. સલમાન ખાનના દિલમાં તેણે પોતાની માસૂમિયતના કારણે ખાસ જગ્યા બનાવી દીધી છે.

હર્ષાલી મલ્હોત્રા

harshali4

માત્ર સલમાન ખાન જ નહિ બોલિવુડના દરેક સ્ટાર હર્ષાલી મલ્હોત્રાના ફેન થઈ ગયા છે.  હર્ષાલીએ ફિલ્મ 'બજરંગી ભાઈજાન' થી ચાઈલ્ડ આર્ટીસ્ટ બોલિવુડના ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મે તેને ઘણી ફેમસ કરી દીધી છે.

The post Harshaali Malhotra એ કરિશ્મા કપૂરની સાથે ટ્રેડીશનલ લૂકમાં કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

ડબ્બુ રતનાનીના નવા કેલેન્ડરમાં જોવા મળી Disha Patani

0
0

disha-patani-goes-topless-for-dabboo-ratnanis-annual-calendar-photoshoot

ડબ્બુ રતનાનીના નવા કેલેન્ડરમાં જોવા મળી દિશા પટાની

disha-patani-goes-topless-for-dabboo-ratnanis-annual-calendar-photoshoot-1

નવા વર્ષના સાથે બોલીવુડ સ્ટારનું એક નવું કેલેન્ડર જોવા મળ્યું છે. થોડા સમયમાં જ પ્રખ્યાત ફોટોગ્રાફર ડબ્બુ રતનાની પોતાનું કેલેન્ડર લોન્ચ કરવાના છે. બોલીવુડ અભિનેત્રી Disha Patani એ ડબ્બુ રતનાનીના નવા કેલેન્ડર માં ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું છે.

ડબ્બુ રતનાનીના નવા કેલેન્ડરમાં જોવા મળી દિશા પટાની

disha-patani-goes-topless-for-dabboo-ratnanis-annual-calendar-photoshoot-2

આ ફોટોશૂટના વિશે વાત કરીએ તો દિશા પટાનીએ જણાવ્યું છે કે, “હું ટોપલેસ નથી, તેમાં તમને કંઈ દેખાઈ રહ્યું નથી, તમે મારૂ બેક જોઈ શકો છો. આ બધા ડબ્બુ રતનાનીનો આઈડિયા હતો જેવું તેમનું કહ્યું એવું મે કર્યું હતું. હું આ કેલેન્ડર માટે પ્રથમ વખત ફોટોશૂટ કરાવી રહી છુ.” આ ફોટો દિશાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

ડબ્બુ રતનાનીના નવા કેલેન્ડરમાં જોવા મળી દિશા પટાની

disha-patani-goes-topless-for-dabboo-ratnanis-annual-calendar-photoshoot-3

તમને જણાવી દઈએ કે, દિશા પટાની છેલ્લા વર્ષે એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં જોવા મળી હતી. હવે દિશા પટાની ભારતીય-ચીની ફિલ્મ ‘કુંગ ફૂ યોગા’ માં જૈકી ચાન સાથે જોવા મળશે. આ ફિલ્મનું પ્રમોશન જોરશોરથી કરી રહી છે. આ ફિલ્મ ત્રણ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મને પ્રમોટ કરવા માટે દિશા પટાની કેટલીક તસ્વીરો પણ ઇન્સ્ટાગ્રામ શેર કરતી રહે છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

ડબ્બુ રતનાનીના નવા કેલેન્ડરમાં જોવા મળી દિશા પટાની

disha-patani-goes-topless-for-dabboo-ratnanis-annual-calendar-photoshoot-4

ડબ્બુ રતનાનીના નવા કેલેન્ડરમાં જોવા મળી દિશા પટાની

disha-patani-goes-topless-for-dabboo-ratnanis-annual-calendar-photoshoot-5

ડબ્બુ રતનાનીના નવા કેલેન્ડરમાં જોવા મળી દિશા પટાની

disha-patani-goes-topless-for-dabboo-ratnanis-annual-calendar-photoshoot-6

ડબ્બુ રતનાનીના નવા કેલેન્ડરમાં જોવા મળી દિશા પટાની

disha-patani-goes-topless-for-dabboo-ratnanis-annual-calendar-photoshoot-7

ડબ્બુ રતનાનીના નવા કેલેન્ડરમાં જોવા મળી દિશા પટાની

disha-patani-goes-topless-for-dabboo-ratnanis-annual-calendar-photoshoot-8

ડબ્બુ રતનાનીના નવા કેલેન્ડરમાં જોવા મળી દિશા પટાની

disha-patani-goes-topless-for-dabboo-ratnanis-annual-calendar-photoshoot-9

ડબ્બુ રતનાનીના નવા કેલેન્ડરમાં જોવા મળી દિશા પટાની

disha-patani-goes-topless-for-dabboo-ratnanis-annual-calendar-photoshoot-10

The post ડબ્બુ રતનાનીના નવા કેલેન્ડરમાં જોવા મળી Disha Patani appeared first on Vishva Gujarat.


Good News: એક પુત્રીના પિતા બન્યા રેપર Badshah

0
0

badshah

રેપર બાદશાહ

rapper-badshah1
સિંગર રેપર બાદશાહ ડેડી બની ગયા છે. તાજેતરમાં બાદશાહની વાઈફ જાસ્મીને એક બેબી ગર્લને જન્મ આપ્યો છે. જેનો ફોટો બાદશાહના ફ્રેન્ડ રેપર રફતારે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. રફતારે જણાવ્યું કે, પુત્રી થઇ છે! અભિનંદન બાદશાહ ભાઈ અને જાસ્મીન ભાભી.

રેપર બાદશાહ

rapper-badshah2

બાદશાહ અને જાસ્મીનની આ ફર્સ્ટ બેબી છે. બંનેના મેરેજ ૨૦૧૨ માં થયા હતા. બાદશાહ ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ હોય અને ઘણા હીટ સોંગ આપ્યા હોય પરંતુ તેમની પત્ની વધારે ચર્ચામાં રહી નથી.

રેપર બાદશાહ

rapper-badshah3

બોલિવુડ ફિલ્મ ખૂબસૂરતનું સોંગ ‘અભી તો પાર્ટી શુરૂ હુઇ હૈ’ તેમજ 'ડીજે વાલે બાબુ' સોંગથી ફેમસ થયેલ રેપર બાદશાહે સંગીતની દુનિયામાં ધૂમ મચાવી દીધી છે. બાદશાહ અત્યારે સિંગિંગ રિયાલિટી શો ‘દિલ હૈ હિન્દુસ્તાની’ ના જજ છે.

The post Good News: એક પુત્રીના પિતા બન્યા રેપર Badshah appeared first on Vishva Gujarat.

દંગલ ગર્લ Fatima Sana Shaikh એ કંઇક આ અંદાજમાં સેલિબ્રેટ કર્યો બર્થડે

0
0

sana

દંગલ ગર્લ Fatima Sana Shaikh એ કંઇક આ અંદાજમાં સેલિબ્રેટ કર્યો બર્થડે

fatima-sana-shaikh1

બોલિવુડમાં કમાણીના ઘણા નવા રેકોર્ડ બનાવી રહેલ ફિલ્મ દંગલમાં ગીતાનો રોલ પ્લે કરનાર ફાતિમા સના શેખનો આજે બર્થડે છે. આ ફિલ્મમાં બહેનોનો રોલ પ્લે કરનાર આ બંને એક્ટ્રેસ ફાતિમા સના શેખ અને સનાયા મલ્હોત્રા રિયલ લાઈફમાં પણ એકબીજાને ક્લોઝ આવી ગયા છે.

દંગલ ગર્લ Fatima Sana Shaikh એ કંઇક આ અંદાજમાં સેલિબ્રેટ કર્યો બર્થડે

fatima-sana-shaikh2

તેવામાં જ્યારે ઓનસ્ક્રીન બહેન ગીતા ઉર્ફે ફાતિમાનો બર્થડે સેલિબ્રેટ કરવાનો હોય અને તેમાં બબીતા પાછળ કેવી રીતે રહે. ઓનસ્ક્રીન બબીતા ઉર્ફે સનાયા મલ્હોત્રાએ ફાતિમા માટે એક ખાસ કેક ડિઝાઈન કરાવી હતી

દંગલ ગર્લ Fatima Sana Shaikh એ કંઇક આ અંદાજમાં સેલિબ્રેટ કર્યો બર્થડે

fatima-sana-shaikh3

આ કેક ખાસ એટલા માટે ખાસ હતી, કારણકે આ કેક અખાડાની ડિઝાઈનમાં હતી. જેની સાઈડમાં માટલીની ડિઝાઈન હતી અને વચ્ચે એક બેચ પર ગીતા બેઠી છે. જેણે ઇન્ડિયાની જર્સી પહેરી છે. આ ફિલ્મમાં સાથે કામ કરવા દરમિયાન આ બંને એક્ટ્રેસ વધારે ક્લોઝ આવી ગઈ હતી. બંનેની આ ફ્રેન્ડશિપ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોવા મળે છે. આગળ જુઓ વધુ ફોટા...

દંગલ ગર્લ Fatima Sana Shaikh એ કંઇક આ અંદાજમાં સેલિબ્રેટ કર્યો બર્થડે

fatima-sana-shaikh4

દંગલ ગર્લ Fatima Sana Shaikh એ કંઇક આ અંદાજમાં સેલિબ્રેટ કર્યો બર્થડે

fatima-sana-shaikh5

દંગલ ગર્લ Fatima Sana Shaikh એ કંઇક આ અંદાજમાં સેલિબ્રેટ કર્યો બર્થડે

fatima-sana-shaikh6

દંગલ ગર્લ Fatima Sana Shaikh એ કંઇક આ અંદાજમાં સેલિબ્રેટ કર્યો બર્થડે

fatima-sana-shaikh7

The post દંગલ ગર્લ Fatima Sana Shaikh એ કંઇક આ અંદાજમાં સેલિબ્રેટ કર્યો બર્થડે appeared first on Vishva Gujarat.

કેટરીના વગર જ ફિલ્મ ‘Jagga Jasoos’નું પ્રમોશન કરશે રણબીર કપૂર!

0
0

jagga-jasoos

કેટરીના કેફ અને રણબીર કપૂરનું બ્રેકઅપ કોઈ નવી વાત નથી. પરંતુ આ બ્રેકઅપનું નુકસાન ભોગવવું પડશે તેમની અપકમિંગ ફિલ્મ 'જગ્ગા જાસૂસ' ને. લગભગ એક વર્ષ પહેલા રણબીર અને કેટરીના અલગ થયા હતા. ફિલ્મ ત્રણ વર્ષ પહેલા બનવાની શરુ થઇ હતી અને ૭ એપ્રિલે આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે.

જો કે, કેટરીનાએ 'જગ્ગા જાસૂસ' નું શૂટિંગ પૂર્ણ કરી લીધું હતું પરંતુ પ્રમોશનમાં તે જશે નહિ. માત્ર રણબીર કપૂર 'જગ્ગા જાસૂસ' ના પ્રમોશન માટે જશે. રણબીરને કેટરીનાથી કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ કેટરીનાને પ્રોબ્લેમ છે.

વાસ્તવમાં રણબીર માટે 'જગ્ગા જાસૂસ' મહત્વની ફિલ્મ છે. કારણકે રણબીર કપૂર તેના સહ-નિર્માતાછે. તેની સાથે નિર્દેશક અનુરાગ બાસુ પણ ફિલ્મના નિર્માતા છે. હિરોઈન વગર તે ફિલ્મના પ્રમોશનને લઈને ખુશ નથી. હવે જોવું રહ્યું કે, શું રણબીર કપૂર અને અનુરાગ બાસુ અંતિમ સમયે કેટરીના કેફને ફિલ્મના પ્રમોશન માટે રાજી કરશે કે નહિ?

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર રણબીર કપૂર અને કેટરીના કેફની ફિલ્મ 'જગ્ગા જાસૂસ' નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મ ૭ એપ્રિલ ૨૦૧૭ ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ કોમેડી પર આધારિત છે. તે પહેલા રણબીર-કેટરીના ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ અને ‘રાજનીતિ’માં સાથે જોવા મળ્યા હતા. આ જોડીને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે.

The post કેટરીના વગર જ ફિલ્મ ‘Jagga Jasoos’ નું પ્રમોશન કરશે રણબીર કપૂર! appeared first on Vishva Gujarat.

Confirmed: ૧૦ વર્ષ પછી આ ફિલ્મમાં એકસાથે જોવા મળશે ‘કરણ-અર્જુન’

0
0

salman

સલમાન અને શાહરૂખના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. જી હાં, બોલિવુડના 'બાદશાહ' અને 'દબંગ' કબીર ખાનની ફિલ્મમાં એકસાથે નજર આવશે. શાહરૂખ અને સલમાનના ફેંસ આ બંને સ્ટાર્સને સિલ્વર સ્ક્રીન પર જોઈ શકશે. કબીર ખાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' માં શાહરૂખ ખાન કેમિયો કરતા જોવા મળશે. આ બંને સ્ટાર્સને તમે ૧૦ વર્ષ પછી એકસાથે સ્ક્રીન શેર કરતા જોશો.

જ્યારથી આ બંને ફ્રેન્ડ બન્યા છે ત્યારથી તેમના ફેંસ તેમને મોટા પડદા પર એકસાથે જોવા માટે ઉત્સુક છે. આ બંને ઘણીવાર એક-બીજાની ફિલ્મોનું પ્રમોશન કરતા નજર આવ્યા છે. ત્યાં સુધી કે શાહરૂખ ઘણીવાર સલમાન ખાન ટીવી શો બિગબોસ પર પણ તેમની ફિલ્મને પ્રમોટ કરતા નજર આવે છે. આ બંને સ્ટાર્સ તેની પહેલા 'હમ તુમ્હારે હે સનમ', 'કુછ કુછ હોતા હે' અને 'કરણ-અર્જુન' માં એક સાથે જોવા મળી છે.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, શાહરૂખ ખાન સલમાન ખાનની સાથે 'બિગબોસ' ના વિકેન્ડના એપિસોડમાં નજર આવશે. આ એપિસોડ શાહરૂખ ખાન ૨૦ જાન્યુઆરીએ શૂટ કરી શકે છે. સુપરસ્ટાર શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ 'રઈસ' માં પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન પણ નજર આવશે.

શાહરૂખ ખાનની આ ફિલ્મ મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે અને ખાસ કરીને શાહરૂખના ફેંસ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. લાંબા સમય પછી શાહરૂખ આ ફિલ્મમાં નેગેટીવ રોલમાં નજર આવશે. તેઓ જ્યારે પણ ખલનાયકની ભૂમિકામાં હોય છે તો તેઓ વધારે શાનદાર નજર આવે છે.

The post Confirmed: ૧૦ વર્ષ પછી આ ફિલ્મમાં એકસાથે જોવા મળશે ‘કરણ-અર્જુન’ appeared first on Vishva Gujarat.

આ સમાચારથી ‘The Kapil Sharma Show’ના દર્શક થઇ શકે છે નિરાશ

0
0

kapill

ઉપાસના સિંહ

upasna-singh1

ધ કપિલ શર્મા શો ના લાખો દર્શક છે. આ શો ના દરેક કેરેક્ટર પોતાન શ્રેષ્ઠ અભિનયથી દર્શકોનું દિલ જીતે છે પરંતુ આ ખબર શો ના દર્શકોને નિરાશ કરી શકે છે કે, કેટલા લાંબા સમયથી કપિલની બુઆનો રોલ પ્લે કરી રહેલ પિંકી બુઆ એટલે કે ઉપાસના સિંહ શો ને અલવિદા કહેવા જઈ રહી છે. વાસ્તવમાં ઉપાસન પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ પરેશાન લાગી રહી છે.

ઉપાસના સિંહ

upasna-singh2

કપિલ શર્માની ઓન સ્ક્રીન બુઆ એટલે કે ટીવી અભિનેત્રી ઉપાસના સિંહ વિશે ખબર આવી રહી છે કે હવે તે ટૂંક સમયમાં તેના પતિ નીરજ ભારદ્વાજથી ડિવોર્સ લેવાની છે.

ઉપાસના સિંહ

upasna-singh3

વાસ્તવમાં ઉપાસના સિંહ અને નીરજ ભારદ્વાજના મેરેજ ૨૦૦૯ માં થયા હતા અને તેઓ છેલ્લા ૪ વર્ષથી અલગ રહે છે અને હવે વાત વધારે બગડી ગઈ છે.

ઉપાસના સિંહ

upasna-singh4

બંને હવે અલગ થવાનો નિર્ણય કરી લીધો છે. ઉપાસનાને ભલે પોપ્યુલારીટી નાના પડદાથી મળી હોય પરંતુ તેણે પોતાના કરિયરની શરુઆત મોટા પડદાથી કરી હતી.

ઉપાસના સિંહ

upasna-singh5

વર્ષ ૧૯૮૬ માં તે પહેલીવાર બોલિવુડ મુવી 'બાબુલ' માં નજર આવી પરંતુ તેને સાચી ઓળખાણ રાજસ્થાની ફિલ્મ 'બાઈ ચલે સાસરીયે' થી મળી હતી. ૧૯૮૮ માં રિલીઝ થયેલ આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ છે.

ઉપાસના સિંહ

upasna-singh6

ફિલ્મ સતત ૧૦૦ દિવસ સુધી ચાલી હતી. ત્યારબાદ ઉપાસના પંજાબી, ગુજરાતી અને હિન્દી ઘણી ફિલ્મોમાં નજર આવી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા...

ઉપાસના સિંહ

upasna-singh7

ઉપાસના સિંહ

upasna-singh8

The post આ સમાચારથી ‘The Kapil Sharma Show’ ના દર્શક થઇ શકે છે નિરાશ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images