Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Salman Khan આર્મ્સ એક્ટ કેસમાં નિર્દોષ જાહેર

$
0
0

salman123

આજનો દિવસ સલમાન ખાન માટે મહત્વનો છે કારણકે આજે ૧૮ વર્ષ જૂના કાળિયાર શિકાર કેસ સાથે જોડાયેલ ગેરકાનૂની હથિયાર રાખવાના કેસમાં જોધપુર કોર્ટે આજે નિર્ણય સંભળાવ્યો છે. સલમાન ખાનને આર્મ્સ એક્ટ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

જોધપુરમાં કાળિયાર કેસમાં સલમાન પર આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ થયો હતો. સલમાન પર આરોપ હતો કે, તેમને કાળિયાર શિકારમાં જે હથિયારનો ઉપયોગ કર્યો હતો તેનું લાયસન્સ એક્સ્પાયર થઇ ગયું હતું. ફિલ્મ હમ સાથ સાથ હે ના શૂટિંગ દરમિયાન આ કેસ સામે આવ્યો હતો. સલમાન પર આરોપ હતો કે, તેણે શૂટિંગ દરમિયાન બે કાળિયારનો શિકાર કર્યો હતો. જ્યારે તેમનો શિકાર કાનૂની રીતે પ્રતિબંધિત છે. સલમાન પર શિકારના ત્રણ કેસ ચાલી રહ્યા છે અને આ મામલે તે બે વખત જોધપુર જેલમાં પણ ગયા છે.

તમને જણાવી દઈએ કે, આ કેસ તે સમયનો છે જ્યારે ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ નું શૂટિંગ ચાલી રહ્યું હતું. સલમાન પર આરોપ છે કે,૨૮ સપ્ટેમ્બર ૧૯૯૮ ના રોજ તેમણે બે કાળા હરણનાં શિકાર કર્યા હતા. ૧૯૯૮માં ૧-૨ ઓકટોબરની રાત્રે ૨ કાળા હરણનાં શિકાર સાથે જોડાયેલા કેસમાં સલમાન સિવાય બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ પણ આરોપી છે. સલમાન અને અન્ય વિરુદ્ધ કુલ ચાર કેસ જોધપુર પોલીસે નોંધ્યા હતા. તેમાંથી ત્રણ કેસ કાળા હરણનાં શિકારના હતા જયારે એક મામલો સલમાન વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર રાખવાનો હતો.

The post Salman Khan આર્મ્સ એક્ટ કેસમાં નિર્દોષ જાહેર appeared first on Vishva Gujarat.


નાગિન ફેમ મોની રોયે આપ્યા આ ઇન્ટિમેટ સીન

$
0
0

Mouni Roy and Karanvir Bohra Intimate Scene In Naagin 2 4

નાગિન ફેમ મોની રોયે આપ્યા આ ઇન્ટિમેટ સીન

Mouni Roy and Karanvir Bohra Intimate Scene In Naagin 2 1
થોડા દિવસો પહેલા મોની રોયે ‘નાગિન’ ના સેટ પર કરણવીર બોહરાની સાથે ઇન્ટિમેટ સિન્સ આપવાનો ઇનકાર કરી દીધો હતો.

નાગિન ફેમ મોની રોયે આપ્યા આ ઇન્ટિમેટ સીન

Mouni Roy and Karanvir Bohra Intimate Scene In Naagin 2 2

પરંતુ હવે મોની રોયે તે સિન્સ શૂટ કરી લીધા છે. તાજેતરમાં જ તે રોમેન્ટિક સિન્સના કેટલાક ઇન્ટિમેટ ફોટોસ જોવા મળી રહ્યા છે.

નાગિન ફેમ મોની રોયે આપ્યા આ ઇન્ટિમેટ સીન

Mouni Roy and Karanvir Bohra Intimate Scene In Naagin 2 3

જેમાં શિવાંગી ડીપ સ્લીવ્જ ડ્રેસમાં અને રોકીના માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરી દેખાઈ રહી છે.

નાગિન ફેમ મોની રોયે આપ્યા આ ઇન્ટિમેટ સીન

Mouni Roy and Karanvir Bohra Intimate Scene In Naagin 2 4

આવું પ્રથમ વખત નથી જયારે મોની રોયે આવા બોલ્ડ સિન્સ આપ્યા હોય.

નાગિન ફેમ મોની રોયે આપ્યા આ ઇન્ટિમેટ સીન

Mouni Roy and Karanvir Bohra Intimate Scene In Naagin 2 5

મોની રોયે ‘નાગિન’ ની પ્રથમ સિઝનમાં પણ ઇન્ટિમેટ સિન્સ આપ્યા છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

નાગિન ફેમ મોની રોયે આપ્યા આ ઇન્ટિમેટ સીન

Mouni Roy and Karanvir Bohra Intimate Scene In Naagin 2 6

નાગિન ફેમ મોની રોયે આપ્યા આ ઇન્ટિમેટ સીન

Mouni Roy and Karanvir Bohra Intimate Scene In Naagin 2 7

નાગિન ફેમ મોની રોયે આપ્યા આ ઇન્ટિમેટ સીન

Mouni Roy and Karanvir Bohra Intimate Scene In Naagin 2 8

નાગિન ફેમ મોની રોયે આપ્યા આ ઇન્ટિમેટ સીન

Mouni Roy and Karanvir Bohra Intimate Scene In Naagin 2 9+

નાગિન ફેમ મોની રોયે આપ્યા આ ઇન્ટિમેટ સીન

Mouni Roy and Karanvir Bohra Intimate Scene In Naagin 2 10

The post નાગિન ફેમ મોની રોયે આપ્યા આ ઇન્ટિમેટ સીન appeared first on Vishva Gujarat.

TV સીરીયલમાં સિમ્પલ લૂકમાં દેખાતી આ અભિનેત્રીઓ રિયલ લાઈફમાં છે બિંદાસ

$
0
0

tv

હિના ખાન

hina123

ટીવી એક્ટ્રેસ બધાની ફેવરેટ બહેન, ભાભી, વહુ વગેરે હોય છે. આપણે તેમને ઘણા અવતારમાં જોતા હોઈએ છીએ. 'છોટી બહુ' ફેમ રૂબીના દીલેકથી લઈને 'નાગિન' ની મૌની રોય સુધી ભલે આ બધી એક્ટ્રેસ તમને શોઝમાં ભારે-ભરખમ ઇન્ડિયન કપડા અને ટ્રેડીશનલ જ્વેલરીમાં નજર આવતી હોય છે પરંતુ તેમની ઓફ સ્ક્રીન સ્ટાઈલ અને ફેશન સેન્સ બોલિવુડ એક્ટ્રેસને પણ આપે છે ટક્કર આપે છે.

 

હિના છેલ્લા સાત વર્ષથી 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' માં કામ કરી રહી હતી. સ્ટાર પ્લસ પર આવતી સિરીયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ઘરદીઠ લોકપ્રિય છે. તેમાં અક્ષરાનું કેરેક્ટર લોકો વધારે પસંદ કરી રહ્યા છે.

 

અનિતા હસનંદાની

anita123
અનિતાએ કાવ્યાંજલિ, ક્યોકી સાસ ભી કભી બહુ થી, કસમ સે, યે હે મોહબ્બતે જેવી સીરીયલ્સમાં કામ કરી ચૂકી છે. સીરીયલ્સ સિવાય અનિતાએ બંધન, તાલ, કુછ તો હે, યે દિલ, ક્રિષ્ના કોટેજ, રાગિની એમએમએસ ૨ અને હીરો જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

એરિકા ફર્નાન્ડિઝ

erica khuch rang

એરિકા ફર્નાન્ડિઝ 'કુછ રંગ પ્યાર કે એસે ભી' સિરીયલથી ફેમસ થઇ છે. આ સિરીયલમાં તે લીડ રોલમાં  છે.

મૌની રોય

mouni123

પ્રોડ્યુસર એકતા કપૂરનાં શો 'નાગિન' માં મૌની મુખ્ય ભૂમિકા કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા મૌની 'દેવો કે દેવ મહાદેવ' માં સીતાનો રોલ નિભાવી ચુકી છે. આ સિવાય તે 'ક્યુકી સાસ ભી કભી બહુ થી', 'કસ્તુરી', 'જૂનુન : એસી નફરત તો કેસા ઈશ્ક' સહીત અન્ય સીરીયલમાં પણ અભિનય કરી ચુકી છે.

નેહા મર્દા

neha123

નેહા મર્દાએ ‘જો ઇશ્ક કી મર્ઝી વો રબ કી મર્ઝી’, ‘કિસ્મત કનેક્શન’, ‘એક થી રાજકુમારી’, ‘મમતા’, ‘સાથ રહેગા ઑલવેઝ’, ‘ઘર એક સપના’, ‘ દેવોં કે દેવ... મહાદેવ’, ‘ડોલી અરમાનોં કી’ જેવી સિરીયલોમાં કામ કર્યું છે.

નિયા શર્મા

nia123

આ પછી તેણે સીરીયલ 'એક હઝારો મેં મેરી બહેના હૈ' માં 'માનવી' નો રોલ નિભાવ્યો હતો જેનાથી તેણે દરેક ઘરમાં પોતાનો આગવી ઓળખ ઉભી કરી હતી. આ સિવાય તેણે ઝીટીવીની સિરીયલ જમાઈ રાજા પણ કામ કર્યું છે.

નિકિતા દત્ત

nikita123

નિકિતા દત્તે એક દૂજે કે વાસ્તે, ડ્રીમ ગર્લ જેવી સિરીયલમાં કામ કર્યું છે. આ સિવાય તેણે ફિલ્મ લેકર હમ દિવાના દિલમાં પણ કામ કર્યું છે.

પૂજા બેનર્જી

pooja123

પૂજા બેનર્જીએ 'દેવો કે દેવ મહાદેવ' માં પાર્વતીનો રોલ પ્લે કર્યો હતો. આ સિવાય પૂજા બેનર્જી 'કોમેડી નાઈટ્સ બચાઓ' માં જોવા મળી હતી.

રૂબીના દિલેક

rubina123

રૂબીનાએ છોટી બહૂ, જય શ્રી ક્રિષ્ના, સાસ બીના સસુરાલ, નચ લેવે વીથ સરોજ ખાન, પુનર્વિવાહ, દેવો કે દેવ મહાદેવ સહિતના શોમાં કામ કર્યું છે.

સારા ખાન

sara123

વર્ષ ૨૦૦૭ માં સ્ટાર પ્લસનાં પોપ્યુલર શો ''સપના બાબુલ કા...બિદાઈ'' થી સારાએ નાના પડદા પર પગ મુક્યો હતો. આ શોમાં તેણે લીડ કેરેક્ટર સાધના આલેખ રાજવંશની ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદ તેણે રામ મિલાએ જોડી સિરીયલમાં કામ કર્યું હતું. સારાએ સીરીયલ્સ સિવાય ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

સોનારિકા ભદોરિયા

sonarika123

પોપ્યુલર ટીવી સિરીયલ 'દેવો કે દેવ મહાદેવ' માં પાર્વતીની ભૂમિકા ભજવનારી સોનારિકા ભદોરિયા તાજેતરમાં પોતાના બિકીની ફોટાના કારણે ચર્ચાનો વિષય બનેલ છે. ધાર્મિક રોલ પ્લે કર્યા પછી જાહેરમાં આવા ફોટા પોસ્ટ કરવા પર લોકો તેની ટીકા કરી રહ્યા છે. જો કે, સોનારિકાએ તેમના પર વળતો પ્રહાર પણ કર્યો છે.

સુમોના ચક્રવર્તી

sumona123

સુમોના ચક્રવર્તી કોમેડી નાઈટ્સ વિથ કપિલ, બડે અચ્છે લગતે હે જેવી સિરીયલમાં કામ કર્યું છે. આ સિવાય તે ઘણી બોલિવુડ ફિલ્મોમાં પણ જોવા મળી છે.

The post TV સીરીયલમાં સિમ્પલ લૂકમાં દેખાતી આ અભિનેત્રીઓ રિયલ લાઈફમાં છે બિંદાસ appeared first on Vishva Gujarat.

Elle Fashion Show માં બોલ્ડ અદામાં જોવા મળી સના ખાન, રીચા ચઠ્ઠા અને પુનમ પાંડે

$
0
0

Bollywood Actresses Attend The Elle Graduates Fashion Show In Mumbai 1

Elle Fashion Show માં બોલ્ડ અદામાં જોવા મળી સના ખાન, રીચા ચઠ્ઠા, પુનમ પાંડે

Bollywood Actresses Attend The Elle Graduates Fashion Show In Mumbai 1

બોલીવુડની ઘણી હસ્તીઓએ મુંબઈમાં આયોજિત એક ફેશન શોમાં હાજરી આપી હતી. ‘Elle Graduates Fashion Show’ નું આયોજન Elle Magazine તરફથી કરવામાં આવ્યું હતું.

સના ખાન

Bollywood Actresses Attend The Elle Graduates Fashion Show In Mumbai 3

એલે ગ્રેજ્યુએટ્સ ફેશન શોમાં બોલીવુડ અભિનેત્રી સના ખાન પણ સામેલ થઈ હતી. સના ખાનની ફિલ્મ ‘વઝહ તુમ હો’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે.

પુનમ પાંડે

Bollywood Actresses Attend The Elle Graduates Fashion Show In Mumbai 2

પોતાની હોટ અદાઓથી બધાને દીવાના બનાવનારી અભિનેત્રી અને મોડલ પુનમ પાંડેએ પણ આ ફેશન શોમાં હાજરી આપી હતી.

રિચા ચઢ્ઢા

Bollywood Actresses Attend The Elle Graduates Fashion Show In Mumbai 4

મુંબઈમાં થયેલ આ ફેશન શોમાં અભિનેત્રી રિચા ચઢ્ઢા રેપ વોક કરતી જોવા મળી હતી.

ગિજેલ ઠકરાલ

Bollywood Actresses Attend The Elle Graduates Fashion Show In Mumbai5

પોતાના બોલ્ડ અંદાજ માટે પ્રખ્યાત અભિનેત્રી ગિજેલ ઠકરાલ પણ ‘એલે ગ્રેજ્યુએટ્સ ફેશન શો’ માં જોવા મળી હતી.

સપના પબ્બી

Bollywood Actresses Attend The Elle Graduates Fashion Show In Mumbai 6

એલેના ફર્નાન્ડીઝ

Bollywood Actresses Attend The Elle Graduates Fashion Show In Mumbai 7

વાણી કપૂર

Bollywood Actresses Attend The Elle Graduates Fashion Show In Mumbai 8

પ્રિયંકા બોસ

Bollywood Actresses Attend The Elle Graduates Fashion Show In Mumbai 9

નાજીયા હુસૈન

Bollywood Actresses Attend The Elle Graduates Fashion Show In Mumbai 10

પુનમ પાંડે

Bollywood Actresses Attend The Elle Graduates Fashion Show In Mumbai 11

પુનમ પાંડે

Bollywood Actresses Attend The Elle Graduates Fashion Show In Mumbai 12

The post Elle Fashion Show માં બોલ્ડ અદામાં જોવા મળી સના ખાન, રીચા ચઠ્ઠા અને પુનમ પાંડે appeared first on Vishva Gujarat.

Bigg Boss ના ઘરમાં થયા મોનાલીસાના મેરેજ

$
0
0

monalisa main

બિગબોસ ૧૦

Monalisa

બિગબોસની આ સીઝન રોમાંચથી ભરપૂર રહી છે. હવે તમને બિગબોસના ઘરમાં મેરેજ પણ જોવા મળશે. જી હાં, ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસાએ તેના બોયફ્રેન્ડ વિક્રાંત સાથે બિગબોસના ઘરમાં મેરેજ કરી લીધા છે.

બિગબોસ ૧૦

Monalisa1

આ અવસર પર મોના અને વિક્રાંતના ફેમિલી મેમ્બર્સ સિવાય ભોજપુરી એક્ટર રવિ કિશન, નિરહુઆ સહિત કેટલાક અન્ય ક્લોઝ ફ્રેન્ડસ પણ સામેલ થયા હતા. આ એપિસોડ આજે ટેલીકાસ્ટ કરવામાં આવશે.

બિગબોસ ૧૦

Monalisa2

પ્રાપ્ત માહિતી મુજબ, વિક્રાંત સિંહ મોનાલીસાને મેરેજ માટે પ્રપોઝ કરે છે અને મોના મેરેજ માટે તૈયાર થઇ જાય છે. ત્યારબાદ હાઉસમેટ્સને પણ આ ખબર જણાવવામાં આવે છે. આ એનાઉન્સમેન્ટ સાંભળી ઘરના અન્ય કન્ટેસ્ટંટ વધારે ખુશ થઇ જાય છે.

બિગબોસ ૧૦

Monalisa3

મોનાલીસા-વિક્રાંતના મેરેજ પહેલા તેમની હલ્દી સેરેમની થઇ હતી. લોપામુદ્રા રાઉત, રોહન મેહરા અને મનુ પંજાબી કન્યા પક્ષ તરફથી હશે જ્યારે બાની જે અને મનવીર ગુર્જર વર પક્ષ તરફથી હતા.

બિગબોસ ૧૦

Monalisa4

ઉલ્લેખનીય છે કે, બિગબોસ ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે અને તેવામાં શો મેકર્સ ટીઆરપી માટે કોઈ કસર બાકી રાખવા માંગતા નથી. આ ફર્સ્ટ ટાઈમ નથી જ્યારે બિગબોસના ઘરમાં કોઈ કન્ટેસ્ટંટના મેરેજ થશે. તેની પહેલા પણ સીઝન ૪ માં સારા ખાને અલી મર્ચન્ટ સાથે મેરેજ કર્યા હતા. જો કે, ફિનાલે પછી આ રિલેશન તૂટી ગયા હતા. આગળ જુઓ વધુ ફોટા...

બિગબોસ ૧૦

Monalisa9

બિગબોસ ૧૦

Monalisa10

બિગબોસ ૧૦

Monalisa11

બિગબોસ ૧૦

Monalisa12

બિગબોસ ૧૦

Monalisa5

બિગબોસ ૧૦

Monalisa6

બિગબોસ ૧૦

Monalisa7

બિગબોસ ૧૦

Monalisa8

The post Bigg Boss ના ઘરમાં થયા મોનાલીસાના મેરેજ appeared first on Vishva Gujarat.

Bigg Boss 10 ફિનાલેનો ભાગ બનશે સ્વામી ઓમ

$
0
0

swami om

રિયાલિટી શો 'બિગ બોસ' સીઝન ૧૦ ના કન્ટેસ્ટંટ સ્વામી ઓમને તેમની ખરાબ હરકતોના કારણે બિગબોસના ઘરમાંથી બેઘર કરવામાં આવ્યા છે. બિગબોસમાંથી નીકળ્યા પછી સ્વામી ઓમે ઘણા પ્રકારના નિવેદન આપ્યા છે.

સ્વામી ઓમે બિગબોસને ધમકી આપી છે. સ્વામી ઓમનું કહેવું છે કે, જો તેમને ઘરમાં ફરીથી બોલાવા નહિ આવે તો તે શો નો ફિનાલે થવા દેશે નહિ. જો કે, હવે એવા ન્યૂઝ સામે આવી રહ્યા છે કે, બિગબોસના ફિનાલેમાં શો ના મેકર્સે સ્વામી ઓમે તેનો ભાગ બનવાની મંજૂરી આપી દીધી છે.

સ્વામી ઓમની હરકતોએ કન્ટેસ્ટંટને ખૂબ હેરાન કરી નાખ્યા હતા. આ હરકતોના કારણે બિગબોસે સ્વામી ઓમને બહારનો રસ્તો બતાવ્યો હતો. વાત હતી કેપ્ટન્સી ટાસ્કની. ટાસ્ક દરમિયાન સ્વામી ઓમ એક બાઉલમાં પેશાબ જમા કરે છે અને તેને બાની અને રોહન મેહરા પર ફેંકે છે. ઘરના અન્ય સભ્યો ભેગા થઈને સ્વામી ઓમને જેલમાં મોકલી દે છે. બાની અને રોહનને બિગબોસ આ વખતે કોઈ સજા આપશે નહિ પરંતુ આ ઘટના સ્વામી ઓમને ઘરની બહારનો રસ્તો બતાવશે.

આ સીઝનમાં સ્વામી ઓમ એક એવા કન્ટેસ્ટંટ છે જે એકવાર નહિ પરંતુ ઘણીવાર ઘરમાંથી બહાર નીકળી એક રેકોર્ડ બનાવ્યો છે. સ્વામી ઓમ 'બિગબોસ ૧૦' ના સૌથી વધુ વિવાદિત કન્ટેસ્ટંટ છે. ઘરમાં આવ્યા પછી તે વધારે ચર્ચામાં રહ્યા છે. તેમણે ઘરના સભ્યો સહિત સલમાન ખાનને પણ પરેશાન કરી દીધા છે.

The post Bigg Boss 10 ફિનાલેનો ભાગ બનશે સ્વામી ઓમ appeared first on Vishva Gujarat.

હોલેન્ડથી આવે છે દૂધ તો ફ્રાંસથી પાણી, કંઇક આવી લકઝુરિયસ લાઈફ જીવે છે KRK

$
0
0

krk

કમાલ આર ખાન

Kamaal Rashid Khan1

પોતાને નંબર વન ક્રિટિક અને ટ્રેડ એનાલિસ્ટ જણાવનાર કમાલ આર ખાન(કેઆરકે) ઘણીવાર કોઈને કોઈ કોન્ટ્રોવર્સીને લઈને ચર્ચામાં રહે છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan2

તાજેતરમાં અજય દેવગણે કરણ જોહર પર શંકા કરી છે કે તે અને કમાલ રાશિદ ખાન (કેઆરકે) તેમની ફિલ્મ 'શિવાય' વિરુધ્ધ ષડ્યંત્ર રચી રહ્યા છે. અજયે એક ઓડિયો જાહેર કરતા ટ્વીટ કરી કેઆરકેને એક્સપોઝ કર્યા છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan4

જો કે, વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં રહેનાર કેઆરકેની આખી લાઈફ જ વધારે દિલચસ્પ છે. કમાલ મુજબ, તેમનું દૂધ હોલેન્ડથી અને ચાય પત્તી લંડનથી આવે છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan5

કેઆરકેનો દાવો છે કે, તે ૨૧ હજાર સ્કેવેર ફીટના ઘરમાં રહે છે. તેમનું કહેવું છે કે, તે દૂધ હોલેન્ડથી મંગાવે છે, ફ્રાંસથી પાણી અને ચાય પત્તી લંડનથી મંગાવે છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan6

હવે તે મુંબઈમાં ગારમેન્ટનો બિઝનેશ કરે છે અને તેમનું ટર્નઓવર ૧૦૦૦ કરોડ રૂપિયા છે. કેઆરકે પોતાના ભાઈ સાથે બિઝનેશમાં છે અને તેમનો સામાન ખાડી દેશો (ગલ્ફ કંટ્રીઝ) અને યુકેમાં એક્સપોર્ટ થાય છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan7

કમાલની ઓફિસ વર્સોવામાં છે. તેમના ઘરનો આગળનો ભાગ કાચનો છે. જેના પર મોટા આકારમાં R લખેલું છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan8

કેઆરકેની પાસે દુબઈમાં એક બંગલો છે જેનું નામ જન્નત છે. તેમનું ઘર, લિવિંગ રૂમ, કોરિડોર અને જીમમાં દરેક દિવાલ પર મોટી-મોટી સાઈઝના ફોટોગ્રાફ લાગાયેલા છે. આગળ જુઓ વધુ ફોટા...

કમાલ આર ખાન

Kamaal Rashid Khan9

કમાલ આર ખાન

Kamaal Rashid Khan10

કમાલ આર ખાન

Kamaal Rashid Khan11

કમાલ આર ખાન

Kamaal Rashid Khan12

કમાલ આર ખાન

Kamaal Rashid Khan13

The post હોલેન્ડથી આવે છે દૂધ તો ફ્રાંસથી પાણી, કંઇક આવી લકઝુરિયસ લાઈફ જીવે છે KRK appeared first on Vishva Gujarat.

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

$
0
0

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-1

સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરીયલ ‘યે હૈ મોહબ્બતે’ માં રૈનાનું પાત્ર નિભાવનારી અભિનેત્રી કરિશ્મા શર્માની હોટ તસ્વીરો આ દિવસોમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-2

કરિશ્મા શર્માએ તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-3

કરિશ્મા ટીવીની દુનિયામાં ઘણા શોમાં ભાગ રહી ચુકી છે. તે સોની ટીવી, જી ટીવી, ચેનલ વી, સ્ટાર પ્લસની ઘણી સીરીયલમાં કામ કરી ચુકી છે.

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-4

તમને જણાવી દઈએ કે, સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરીયલ ‘યે હૈ મોહબ્બતે’ માં કરિશ્માએ ‘રૈના’ નું પાત્ર નિભાવ્યું હતું જે ‘ઈશિતા’ ના ભાઈ ‘બાલા’ થી પ્યાર કરતી હતી.

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-5

કરિશ્મા શર્માને જી ટીવીની સીરીયલ ‘પવિત્ર રિશ્તા’ માં ‘પિયા’ ના પાત્રથી ફેમ મળ્યું.

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-6

કરિશ્મા બોલીવુડની ફિલ્મ ‘પ્યાર કા પંચનામા ૨’ માં ટીનાનું પાત્ર નિભાવી ચુકી છે.

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-7

કરિશ્મા શર્માની બધી તસ્વીરો ઇન્સ્ટાગ્રામથી લેવામાં આવી છે.

જુઓ આગળ વધુ ફોટોસ...

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-8

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-9

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-10

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-11

The post ‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર appeared first on Vishva Gujarat.


બોલીવુડ અભિનેત્રી Karishma Kapoor એ કરાવ્યું સ્ટાઇલિશ ફોટોશૂટ

$
0
0

Karishma Kapoor Latest Photoshoot

બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરે કરાવ્યું સ્ટાઇલિશ ફોટોશૂટ

Karishma Kapoor Latest Photoshoot 1
બોલીવુડ અભિનેત્રી Karishma Kapoor એ ફિલ્મોથી દુરી બનાવેલી છે પરંતુ તે એક ફોટોશૂટમાં જોવા મળશે.

બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરે કરાવ્યું સ્ટાઇલિશ ફોટોશૂટ

Karishma Kapoor Latest Photoshoot 2

આ ફોટોશૂટ તેમણે ફેમિના મેગેઝિનના માટે એક લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશુટમાં કરિશ્મા કપૂર તદ્દન અલગ જોવા મળી રહી છે.

બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરે કરાવ્યું સ્ટાઇલિશ ફોટોશૂટ

Karishma Kapoor Latest Photoshoot 3

કરિશ્મા કપૂરે રાજા હિન્દુસ્તાની, દિલ તો પાગલ હૈ જેવી પોતાની ફિલ્મોથી પોતાની એક્ટિંગની છાપ છોડી છે.

બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરે કરાવ્યું સ્ટાઇલિશ ફોટોશૂટ

Karishma Kapoor Latest Photoshoot 4

તેમનું લગ્ન જીવન સફળ રહ્યું નહોતું અને ગયા વર્ષે કરિશ્મા કપૂરના છૂટાછેડા થઈ ગયા છે.

બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરે કરાવ્યું સ્ટાઇલિશ ફોટોશૂટ

Karishma Kapoor Latest Photoshoot 5

તેમના બિઝનેસમેન પતિનું નામ સંજય છે જેની સાથે તેમના લગ્ન ૨૦૦૩ માં થયા હતા.

બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરે કરાવ્યું સ્ટાઇલિશ ફોટોશૂટ

Karishma Kapoor Latest Photoshoot 6

કરિશ્મા કપૂરને એક પુત્ર અને એક પુત્રી છે. બંને ઘણીવખત માતાની સાથે જોવા મળે છે.

બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરે કરાવ્યું સ્ટાઇલિશ ફોટોશૂટ

Karishma Kapoor Latest Photoshoot 7

ઉલ્લેખનીય છે કે, બોલીવુડ અભિનેત્રી Karishma Kapoor શોમેનના નામથી પ્રખ્યાત અભિનેતા રાજ કપૂરની પૌત્રી છે. તેમના પિતા રણધીર કપૂર અને માતા બબીતા કપૂર છે. કરિશ્માને તેમના પરિવારો અને મિત્રો લોલો કહીને બોલાવે છે. લોલો બાળપણથી પોતાની માતા-પિતાની લાડકી રહી છે. તેમના દાદા રાજકપૂર પણ, તેમને ખુબ જ પ્યાર કરતા હતા. કરિશ્મા પોતાની બહેન કરીનાથી ખુબ જ સારી બોન્ડીંગ શેર કરે છે.

કરિશ્મા માત્ર ૧૭ વર્ષની હતી, ત્યારે તેને ૧૯૯૧ માં ડાયરેક્ટર કે. મુરલીમોહન રાવની ફિલ્મ ‘પ્રેમ કૈદી’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ૧૯૯૬ ની સુપરહિટ ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ માટે તેમને પ્રથમ વખત ફિલ્મફેયરનો બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

૯૦ના દશકની ‘જીગર’, ‘રાજા બાબુ’, ‘કુલી નં.૧’, ‘ગોપી કિશન’, ‘સાજન ચલે સસુરાલ’ અને ‘જીત’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. કરિશ્માએ વર્ષ ૨૦૦૩ માં બિઝનેશમેન સંજય કપૂરથી લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો સમાયરા અને કિયાન રાજ છે. તેમ છતાં, તેમને સંજય કપૂરથી છૂટાછેડા લીધા અને હવે બંને ઓફિસીયલ રીતે અલગ-અલગ થઈ ગયા છે. છૂટાછેડાના પછી બાળકોના નામે ૧૦ કરોડ રૂપિયા ટ્રસ્ટ કરવામાં આવ્યા છે અને જયારે કરિશ્મા જે ડુપ્લેક્સમાં છે તે તેમના નામે જ રહેશે. તેના સિવાય, સંજયે બાળકોના શિક્ષણ અને અન્ય ખર્ચ ઉઠાવો પડશે. બંને બાળકો સમાયરા અને કિયાન કરિશ્માની પાસે રહેશે. તેમ છતાં તેમના મળવાનો અધિકાર સંજયની પાસે સુરક્ષિત છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરે કરાવ્યું સ્ટાઇલિશ ફોટોશૂટ

Karishma Kapoor Latest Photoshoot 8

બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરે કરાવ્યું સ્ટાઇલિશ ફોટોશૂટ

Karishma Kapoor Latest Photoshoot 9

બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરે કરાવ્યું સ્ટાઇલિશ ફોટોશૂટ

Karishma Kapoor Latest Photoshoot 10

The post બોલીવુડ અભિનેત્રી Karishma Kapoor એ કરાવ્યું સ્ટાઇલિશ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

શું તમે જોયું Neil Nitin Mukesh નું વેડિંગ કાર્ડ!

$
0
0

neil

શું તમે જોયું Neil Nitin Mukesh નું વેડિંગ કાર્ડ!

neil

ગયા વર્ષે દશેરાના શુભ અવસર પર સગાઈ કરી ચૂકેલ એક્ટર નીલ નીતિન મુકેશ બહુ જલ્દી મેરેજ કરવાના છે અને તેમનું વેડિંગ કાર્ડ અનોખા અંદાજમાં લોકો સુધી પહોચ્યું છે. આ કાર્ડમાં મેરેજના દરેક કાર્યક્રમને નીલના દાદા મુકેશના ગીતોથી સજાયેલ છે.

શું તમે જોયું Neil Nitin Mukesh નું વેડિંગ કાર્ડ!

mukhesh1

એક્ટર નીલ નીતિન મુકેશ તેમની મંગેતર રુકમણી સહાય સાથે ૯ ફેબ્રુઆરીએ મેરેજ કરશે અને મેરેજની રસમ ૭ ફેબ્રુઆરીથી શરુ થશે. નીલ અને રુકમણીના મેરેજ ઉદયપુરમાં શાહી અંદાજમાં થવાના છે.

શું તમે જોયું Neil Nitin Mukesh નું વેડિંગ કાર્ડ!

mukhesh2

નીલ અને રુકમણીના મેરેજનું કાર્ડ એક્ટ્રેસ આરતી છાબડિયાએ તેની સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર પોસ્ટ કર્યા છે.

શું તમે જોયું Neil Nitin Mukesh નું વેડિંગ કાર્ડ!

mukhesh3

નીલના મેરેજનું કાર્ડ કૉફી ટેબલ બુકની જેમ ડિઝાઈન કરવામાં આવ્યું છે. બુકના દરેક પેજમાં એક નવું ચેપ્ટર છે. સૌથી રસપ્રદ છે કે, આ કાર્ડના દરેક પેજ પર મેરેજના ફંક્શન વિશે પૂરી માહિતી ગાયક અને નીલના દાદા મુકેશના ગીતના અંદાજમાં આપવામાં આવી છે.

શું તમે જોયું Neil Nitin Mukesh નું વેડિંગ કાર્ડ!

neil2

નીલના પરિવાર તરફથી આ ફંકશનમાં ૫૦૦ લોકો સામેલ થશે, જેમાં પરિવારના સભ્યો સિવાય નજીકના ફ્રેન્ડ અને સંબંધી પણ સામેલ થશે. આઠ ફેબ્રુઆરીએ મહેંદી અને સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૭ ફેબ્રુઆરીએ રિસેપ્શન સેરેમની છે.

શું તમે જોયું Neil Nitin Mukesh નું વેડિંગ કાર્ડ!

neil3

દિલચસ્પ વાત એ છે કે, હવે બોલિવુડમાં પણ અરેંજ મેરેજનું ચલણ જોવા મળી રહ્યું છે. શાહિદ કપૂર અને મીરાંના મેરેજ પછી હવે નીલ નીતિન મુકેશ પણ રુકમણી સહાયની સાથે અરેંજ મેરેજ કરી રહ્યા છે.

શું તમે જોયું Neil Nitin Mukesh નું વેડિંગ કાર્ડ!

neil4

નીલના પેરેન્ટ્સ ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા કે, તે મેરેજ કરી પોતાના જીવનમાં સેટલ થઈ જાય અને હવે તેમની ઈચ્છા પૂર્ણ થઈ છે. આ બંને આગામી વર્ષે મેરેજ કરશે.

શું તમે જોયું Neil Nitin Mukesh નું વેડિંગ કાર્ડ!

neil5

મોટાભાગની ફિલ્મોમાં નેગેટીવ રોલ પ્લે કરનાર બોલિવુડ એક્ટર નીલ નીતિન મુકેશનું કહેવું છે કે, તે રિયલ લાઈફમાં વધારે રોમેન્ટિક પર્સન છે અને તેની સાથે તેમણે એક દિલચસ્પ ખુલાસો પણ કર્યો છે.

શું તમે જોયું Neil Nitin Mukesh નું વેડિંગ કાર્ડ!

neil6

જી હાં, તમને જણાવી દઈએ કે, નીલે 'જોની ગદ્દાર', 'પ્લેયર્સ', 'સાત ખૂન માફ', 'ડેવિડ' અને 'પ્રેમ રતન ધન પાયો' જેવી ફિલ્મોમાં ગ્રે શેડ્સ વાળા રોલ પ્લે કર્યો છે.

 

The post શું તમે જોયું Neil Nitin Mukesh નું વેડિંગ કાર્ડ! appeared first on Vishva Gujarat.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રાખી સાવંતે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

$
0
0

Rakhi Sawant Latest Photoshoot Pics Shared on Instagram

ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રાખી સાવંતે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

Rakhi Sawants Latest Photoshoot Pics Shared on Instagram 1

બોલિવુડની ડ્રામા ક્વીન કહેવાતી Rakhi Sawant હંમેશા પોતાના વિવાદિત નિવેદનો અને પોતાની અજીબોગરીબ હરકતના કારણે ચર્ચામાં રહે છે. એવું કહેવું ખોટું નથી કે, વિવાદો સાથે રાખી સાવંતનો જૂનો સંબંધ છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રાખી સાવંતે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

Rakhi Sawants Latest Photoshoot Pics Shared on Instagram 2

પછી ભલે પંજાબી ગાયક મીકા સાથે કિસ વિવાદ હોય અથવા બોયફ્રેન્ડને થપ્પડ મારવાનો કેસ. રાખી સાવંતે હમણાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના શાનદાર ફોટોસ અપલોડ કરતી રહે છે. રાખી સાવંતે પોતાના નવા ફોટોશૂટના કેટલાક ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રાખી સાવંતે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

a href="http://admin.vishvagujarat.com/wp-content/uploads/2017/01/Rakhi-Sawants-Latest-Photoshoot-Pics-Shared-on-Instagram-3.jpg">Rakhi Sawants Latest Photoshoot Pics Shared on Instagram 3

રાખી સાવંત અવારનવાર ચર્ચામાં રહે છે. તે હંમેશા એવું કંઇક કરતી રહેતી હોય છે કે, તે ચર્ચામાં પોતાની જગ્યા બનાવી લે છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રાખી સાવંતે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

Rakhi Sawants Latest Photoshoot Pics Shared on Instagram 4

ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રાખી સાવંતે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

Rakhi Sawants Latest Photoshoot Pics Shared on Instagram 5

ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રાખી સાવંતે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

Rakhi Sawants Latest Photoshoot Pics Shared on Instagram 6

The post ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રાખી સાવંતે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો appeared first on Vishva Gujarat.

Priyanka Chopra ને સતત બીજી વાર ‘ક્વાંટિકો’માટે મળ્યો પીપલ્સ ચોઈસ એવોર્ડ

$
0
0

priyanka

પ્રિયંકા ચોપડા

Priyanka 1

બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા આજકાલ હોલિવુડની દુનિયામાં ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં પ્રિયંકા પીપલ્સ ચોઇસ એવોર્ડ્સમાં કંઇક અલગ અંદાજમાં સામેલ થઇ હતી.

પ્રિયંકા ચોપડા

Priyanka 2

આ પહેલા પણ પ્રિયંકા હોલિવુડના એવોર્ડ્સ શો માં પણ હાજરી આપી ચૂકી છે. પ્રિયંકા ચોપડાએ અમેરિકી ટીવી સિરીઝ માટે પીપલ્સ ચોઈસ એવોર્ડ્સમાં ફેવરેટ એક્ટ્રેસનો એવોર્ડ્સ જીત્યો છે.

પ્રિયંકા ચોપડા

Priyanka 3

પ્રિયંકા ચોપડા પીચ કલરના ડ્રેસમાં રેડ કારપેટ પર જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા પ્રિયંકા ટીવી શો 'ક્વાંટિકો' ના સેટ પર ઘાયલ થઇ હતી. ત્યારબાદ તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી.

પ્રિયંકા ચોપડા

Priyanka 4

ટૂંક સમયમાં 'ક્વાંટિકો સીઝન ૨' શરુ થઇ ગઈ છે. તેવામાં તેના કેરેક્ટરને લઈને ઘણી પ્રકારની વાત સામે આવી હતી. એકવાર ફરીથી તે એલેક્સ પેરિશના રોલમાં છે.

પ્રિયંકા ચોપડા

priyanka5

પ્રાપ્ત માહિતી મુજબ, આ સીઝનમાં માત્ર રોમાંસ જ નહિ એક્શન પણ વધારે જોવા મળશે. આ સીઝન પહેલા કરતા વધારે ધમાકેદાર છે. શાનદાર એક્શન સીન અને જબરદસ્ત સ્ટોરી દર્શકોને રોમાંચિત કરવા માટે તૈયાર છે.

પ્રિયંકા ચોપડા

priyanka6

પ્રિયંકાએ જણાવ્યું હતું કે, શો માં આ વખતે નવી સ્ટોરી, નવા ચહેરા જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ક્વાંટિકો એક અમેરિકન ટેલીવિઝન છે, જેને યહોશુ સાફરાને બનાવી છે.

પ્રિયંકા ચોપડા

priyanka7

અમેરિકાની પોપ્યુલર સીરીયલ ‘ક્વાંટિકો’ એક વાર ફરી પાછી આવી છે. ક્વાંટિકોની આ સિઝનમાં બોલીવુડ અભિનેત્રી કંઇક એવા અંદાજમાં જોવા મળશે જે તમે કયારે પણ તમે જોઈ નહિ હોય.

પ્રિયંકા ચોપડા

priyanka8

The post Priyanka Chopra ને સતત બીજી વાર ‘ક્વાંટિકો’ માટે મળ્યો પીપલ્સ ચોઈસ એવોર્ડ appeared first on Vishva Gujarat.

રાખી સાવંતનો એક્સ બોયફ્રેન્ડ Abhishek Awasthi બહુ જલ્દી કરશે મેરેજ

$
0
0

abhishek

અભિષેક અવસ્થી

abhishek1

એક્ટર અભિષેક અવસ્થી જે પહેલા રાખી સાવંતના બોયફ્રેન્ડ રહી ચૂક્યા છે તે હવે મેરેજ કરવાના છે. અભિષેક તેમની ગર્લફ્રેન્ડ અંકિતા ગોસ્વામી સાથે મેરેજ કરવાના છે. અંકિતા અભિષેક કરતા નવ વર્ષ નાની છે. બંને છેલ્લા ૨ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

અભિષેક અવસ્થી

abhishek2

અભિષેક અંકિતાના કુકિંગ ફેન છે અને આ કારણે જ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. તેમણે કહ્યું કે, અંકિતા બહુ સારું જમવાનું બનાવે છે અને તેની આ ક્વોલીટીના કારણે હું મારી ભૂલ વગર પણ તેની માફી માંગી શકું છું. હું ઈચ્છું છું કે તે કોઈ ઇન્ટરનેશનલ શેફ કોર્સ કરે.

અભિષેક અવસ્થી

abhishek3

અભિષેકે જણાવ્યું કે, તેના અને અંકિતાના પરિવાર વચ્ચે વાત થઇ ગઈ છે અને બહુ જલ્દી તેમની સગાઈ કરવા વિશે તેમની ફેમિલી વિચારી રહ્યા છે.

અભિષેક અવસ્થી

abhishek4

અભિષેકે જણાવ્યું કે, તે આ વર્ષના અંત સુધી મેરેજ કરી લેશે. અંકિતા એક એવી યુવતી છે જેવી મને લાઈફપાર્ટનર માટે જોવતી હતી. ઘણા ખોટા નિર્ણય પછી અંતે ભગવાને મને યોગ્ય જગ્યાએ પહોચાડી દીધો છે. આગળ જુઓ વધુ ફોટા...

અભિષેક અવસ્થી

abhishek5

અભિષેક અવસ્થી

abhishek6

અભિષેક અવસ્થી

abhishek7

(Sources: Instagram)

The post રાખી સાવંતનો એક્સ બોયફ્રેન્ડ Abhishek Awasthi બહુ જલ્દી કરશે મેરેજ appeared first on Vishva Gujarat.

‘Ye Rishta Kya Kehlata Hai’ ની ટીમે કંઇક આ અંદાજમાં સેલિબ્રેટ કરી ઉત્તરાયણ

$
0
0

ye rishta

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

Ye Rishta1

સ્ટાર પ્લસની સિરીયલ 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' ઘરદીઠ ફેમસ છે. આ સિરીયલ ટીઆરપીના રેંકિંગમાં પણ આગળ છે.

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

Ye Rishta2

જો તમે શો ના ડેલી વ્યુઅર છો તો તમને ખબર હશે કે, અત્યારે સિંઘાનિયા અને ગોયંકા ફેમિલી સાથે મળીને ઉત્તરાયણ સેલિબ્રેટ કરે છે. કાર્તિક અને નાયરા બંને ફેમિલીને પતંગ ચગાવવા માટે તૈયાર કરે છે અને પાડોશીના પતંગ કાપવા માટે તેઓ તૈયાર થઇ જાય છે.

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

Ye Rishta3

ઉલ્લેખનીય છે કે, સ્ટારપ્લસનો ફેમસ શો 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' આઠ વર્ષ પૂર્ણ કરી લીધા છે. આ અવસર પર શો ની આખી કાસ્ટે સેલિબ્રેશન કર્યું હતું. શો ની આખી ટીમે સાથે મળી કેક કાપી હતી અને તેના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

Ye Rishta4

ભલે શો ના આઠ વર્ષ થઇ ગયા છે પરંતુ આજે પણ આ શો ટીઆરપીમાં નંબર વન પર છે. ઉલ્લેખનીય છે કે, શો ની સ્ટોરી અક્ષરા અને નૈતિકના અરેંજ મેરેજથી શરુ થઇ હતી. આ આઠ વર્ષોમાં આ શો ને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો છે.

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

Ye Rishta5

આઠ વર્ષમાં શો ની સ્ટોરીમાં ઘણા ફેરફાર આવ્યા છે. અત્યારે શો માં નૈતિક અને અક્ષરાના બાળકોની લવ સ્ટોરી પર ફોકસ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ જ કારણે હિના ખાને ગયા વર્ષે શો ને અલવિદા કહી દીધો હતો.

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

Ye Rishta6

છેલ્લા ઘણા દિવસથી શો માટે બેડ ન્યૂઝ આવી રહ્યા છે. આ શોની ઓળખાણ બની ચૂકેલ ઘણા ચહેરાઓ શો માંથી બહાર નીકળી ગયા છે. કરણ મેહરા, હિના ખાન અને રોહન મેહરા આ શો છોડી ચૂક્યા છે. તો બીજી તરફ, આ સિરીયલમાં નવા ચહેરા જોવા મળે છે.

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

Ye Rishta7

સિરીયલ 'યે રિશ્તા ક્યાં કહેલા હે' માં અત્યારે દર્શકોને ઘણા ડ્રામા જોવા મળી રહ્યા છે. શો ના મેકર્સ તેને વધારે એન્ટરટેનિંગ બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી આ કાર્તિક અને નાયરાની સગાઈ થઇ રહી છે. આગળ જુઓ વધુ ફોટા...

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

ye Rishta8

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

Ye Rishta9

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

Ye Rishta10

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

Ye Rishta11

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

Ye Rishta12

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

Ye Rishta13

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

Ye Rishta14

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

Ye Rishta15

 

The post ‘Ye Rishta Kya Kehlata Hai’ ની ટીમે કંઇક આ અંદાજમાં સેલિબ્રેટ કરી ઉત્તરાયણ appeared first on Vishva Gujarat.

Bigg Boss10: ફિનાલેમાં આવશે સ્વામી ઓમ, શું હશે Salman નું રિએકશન!

$
0
0

swami om

બિગબોસ ૧૦ નું ગ્રાંડ ફિનાલે બહુ જલ્દી આવશે. તેનું શૂટિંગ આગામી શનિવારે થશે અને લાસ્ટ એપિસોડ ૨૮ જાન્યુઆરીએ આવશે. તે દરમિયાન વિનરનું નામ પણ જાહેર કરવામાં આવશે. પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છે કે શો મેકર્સે સલમાન ખાનને પરેશાન કરી દીધા છે.

વાસ્તવમાં સલમાન ખાને ઘોષણા કરી હતી કે, તે નથી ઈચ્છતા કે સ્વામી ઓમ કે પ્રિયંકા જગ્ગા શો ના ફીનાલેમાં આવે પરંતુ શો મેકર્સે સ્વામી ઓમને ફિનાલે માટે ઇન્વીટેશન મોકલી દીધું છે. પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન આ વાતથી ગુસ્સે છે અને તેમણે આ વાત શો મેકર્સને પણ કહી છે. હવે જોવું રહ્યું કે, ચેનલ આગળ શું નિર્ણય લે છે.

રિયાલિટી શો 'બિગ બોસ' સીઝન ૧૦ ના કન્ટેસ્ટંટ સ્વામી ઓમને તેમની ખરાબ હરકતોના કારણે બિગબોસના ઘરમાંથી બેઘર કરવામાં આવ્યા છે. બિગબોસમાંથી નીકળ્યા પછી સ્વામી ઓમે ઘણા પ્રકારના નિવેદન આપ્યા છે. સ્વામી ઓમે બિગબોસને ધમકી આપી છે. સ્વામી ઓમનું કહેવું છે કે, જો તેમને ઘરમાં ફરીથી બોલાવા નહિ આવે તો તે શો નો ફિનાલે થવા દેશે નહિ.

આ સીઝનમાં સ્વામી ઓમ એક એવા કન્ટેસ્ટંટ છે જે એકવાર નહિ પરંતુ ઘણીવાર ઘરમાંથી બહાર નીકળી એક રેકોર્ડ બનાવ્યો છે. સ્વામી ઓમ 'બિગબોસ ૧૦' ના સૌથી વધુ વિવાદિત કન્ટેસ્ટંટ છે. ઘરમાં આવ્યા પછી તે વધારે ચર્ચામાં રહ્યા છે. તેમણે ઘરના સભ્યો સહિત સલમાન ખાનને પણ પરેશાન કરી દીધા છે.

The post Bigg Boss10: ફિનાલેમાં આવશે સ્વામી ઓમ, શું હશે Salman નું રિએકશન! appeared first on Vishva Gujarat.


…તો આ દિવસે મેરેજ કરશે ‘ચંદ્રમુખી ચૌટાલા’ઉર્ફે Kavita Kaushik

$
0
0

kavita

કવિતા કૌશિક

kavita1

ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિક એટલે કે, સબ ટીવીનો ફેમસ શો FIRની સ્ટ્રીક પોલીસ ઓફિસર ચંદ્રમુખી ચૌટાલા બહુ જલ્દી મેરેજ કરવાની છે. કવિતા કૌશિકે તાજેતરમાં તેના બેસ્ટ ફ્રેન્ડ રોનિત બિસ્વાસ સાથે મેરેજ કરવાનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, બંને જાન્યુઆરીના અંત સુધી મેરેજ કરી લેશે.

કવિતા કૌશિક

kavita2

અહેવાલો અનુસાર, બંનેના મેરેજ ૨૭ જાન્યુઆરીએ કેદારનાથ મંદિરમાં થશે. કવિતાની મેરેજ કરવાની ઉતાવળ પાછળ તેની પ્રેગ્નન્સી જણાવવામાં આવી રહી હતી પરંતુ તેણે આ બધા ન્યૂઝને નકારી દીધા છે. કવિતાએ કહ્યું કે, મેરેજ માટે આ યોગ્ય સમય છે. તેણે આગળ જણાવ્યું કે, મેરેજનો નિર્ણય થોડા દિવસ પહેલા જ લેવામાં આવ્યો છે.

કવિતા કૌશિક

kavita3

કવિતાનો બોયફ્રેન્ડ રોનિત બિસ્વાસ એક બ્રાંડ ડિરેક્ટર છે. ગયા વર્ષે કવિતાનું તેના એક્સ બોયફ્રેન્ડ નવાબ સાથે બ્રેકઅપ થયું છે. આ પાંચ વર્ષના લાંબા રિલેશન પછી બંને મેરેજ કરવા માંગતા હતા પરંતુ કવિતાના પરિવારવાળા તેની વિરુધ્ધ હતા જેના કારણે બંને બ્રેકઅપ કરી લીધું હતું.

The post … તો આ દિવસે મેરેજ કરશે ‘ચંદ્રમુખી ચૌટાલા’ ઉર્ફે Kavita Kaushik appeared first on Vishva Gujarat.

Bollywood એક્ટ્રેસિસ પણ છે Pout સેલ્ફીની શોખીન

$
0
0

bollywood

આલિયા ભટ્ટ

alia bhatt

આજકાલ લોકોમાં સેલ્ફીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ખાસ કરીને યુવતીઓમાં. તેઓ અલગ અલગ પોઝમાં સેલ્ફી લેતી હોય છે. સેલ્ફીનો આ ક્રેઝ બોલિવૂડ એક્ટ્રેસિસમાં પણ જોવા મળે છે. હાલમાં  બોલિવૂડ એક્ટ્રેસિસ પોતાના ડિફરન્ટ લૂકમાં ડિફરન્ટ ફોટા ક્લિક કરતી હોય છે. તે પણ અલગ અલગ પોઝમાં સેલ્ફી લેતી હોય છે. તેમાં પાઉટ તેમનો પસંદીદા પોઝ છે. ઈન્ડસ્ટ્રીની મોટાભાગની એક્ટ્રેસિસ આ પ્રકારનો પોઝ આપી ચુકી છે. ડક સ્ટાઈલમાં ફેસ બનાવીને લેવામાં આવતી સેલ્ફીને પાઉટ સેલ્ફી કહેવામાં આવે છે. આગળની સ્લાઈડમાં જુઓ બોલિવૂડ એક્ટ્રેસિસની પાઉટ સેલ્ફી....

અનુષ્કા શર્મા

anushka

બિપાશા બાસુ

BIPASHA BASU

દીપિકા પાદુકોણ

DEEPIKA PADUKONE

જેકલીન ફર્નાડીઝ

jacqueline

કંગના રાનૌત

KANGANA RANAUT

કરીના કપૂર

KAREENA KAPOOR

નેહા ધૂપિયા

Neha Dhupia

પ્રિયંકા ચોપડા

PRIYANKA CHOPRA

સોનાક્ષી સિન્હા

SONAKSHI SINHA

સોનમ કપૂર

SONAM KAPOOR

સની લિયોન

sunny

The post Bollywood એક્ટ્રેસિસ પણ છે Pout સેલ્ફીની શોખીન appeared first on Vishva Gujarat.

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

$
0
0

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-99999

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-13

રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બેશરમ’ માં મુખ્ય અભિનેત્રી તરીકે શરૂઆત કરનારી પલ્લવી શારદા ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી છે. તેમાં પલ્લવી બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે, કેપ્શનમાં લખ્યું છે કે, “Going nuts for coconuts. #monkeyingaround”

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-11

તમને જણાવી દઈએ કે, પલ્લવી શારદાએ બોલીવુડમાં ડેબ્યુ શાહરૂખ ખાનની ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’ થી કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે સાજીદા ખાનનું પાત્ર નિભાવ્યું હતું.

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-12

ત્યાર બાદ ‘દસ તૌલા’, ‘વાકઅવે’, ‘લવ બ્રેકઅપ જિંદગી’, ‘હિરોઈન’ જેવી ફિલ્મોમાં નાના-નાના રોલ પ્લે કર્યા છે.

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-1

મુખ્ય અભિનેત્રી તરીકે તેમની કારકિર્દી ફ્લોપ રહી છે. તેમની બંને ફિલ્મો ‘બેશરમ’ અને ‘હવાઈજાદા’ બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી. આગામી વર્ષે તેમની ફિલ્મ ‘બેગમ જાન’ રિલીઝ થવાની છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-14

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-2

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-3

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-4

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-6

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-7

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-8

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-9

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-10

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram

The post પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ appeared first on Vishva Gujarat.

આયુષ શર્માથી લઈને સૈફ અલી ખાન સુધી, આ છે Bollywood ના ફેમસ જમાઈ

$
0
0

vg-2

આયુષ શર્મા

ayush

આયુષ ફેમસ સ્ક્રીન-રાઈટર સલીમ ખાનના જમાઈ છે, આ સંબંધથી તે સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાનના બનેવી છે. તાજેતરમાં અર્પિતા ખાન મમ્મી બની છે. તેના પુત્રનું નામ આહિલ છે.

અક્ષય કુમાર

akshay

એક્ટર અક્ષય કુમારે વર્ષ ૨૦૦૧ માં એક્ટર રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાની પુત્રી ટ્વિન્કલ ખન્ના સાથે મેરેજ કર્યા હતા. તેમને બે બાળકો છે આરવ અને નિતારા.

આદિત્ય ચોપડા

aaditya

ફિલ્મમેકર આદિત્ય ચોપડા ફેમસ પ્રોડ્યુસર-ડિરેકટર મુખર્જીના જમાઈ છે. આ વર્ષે રાણી-આદિત્યના ઘરે પુત્રી આદિરાનો જન્મ થયો છે.

અજય દેવગણ

ajay

અજય દેવગણે વર્ષ ૧૯૯૯ માં કાજોલ સાથે મેરેજ કર્યા હતા. તે એક્ટ્રેસ તનુજાના જમાઈ છે. અજય અને કાજોલને બે બાળકો છે ન્યાસા અને યુગ.

ભરત તખ્તાની

bharat

ભરત તખ્તાનીએ વર્ષ ૨૦૧૨માં ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી ઈશા દેઓલ સાથે મેરેજ કર્યા છે.

સૈફ અલી ખાન

saif

એક્ટર સૈફ અલી ખાને વર્ષ ૨૦૧૨ માં રણધીર કપૂર અને બબીતા કપૂરની પુત્રી કરીના કપૂર સાથે મેરેજ કર્યા છે.

ભરત સાહની

bharat-sahni

ભરત સાહની એક્ટર રિશી કપૂર અને નીતુ કપૂરના જમાઈ છે. ભરત-રિદ્ધીમાની પુત્રીનું નામ સમારા છે.

નિખિલ નંદા

nikhil

ફેમસ બિઝનેશમેન નિખિલ નંદા, બચ્ચન પરિવારના જમાઈ છે. તેમણે અભિષેકની મોટી બહેન શ્વેતા સાથે મેરેજ કર્યા છે.

 કૃણાલ ખેમુ

kunal

૨૦૦૯ માં ફિલ્મ ઢુંઢતે રહ જાઓગેના સેટ પર કૃણાલની મુલાકાત સોહા અલી ખાન સાથે થઈ હતી. ત્રણ વર્ષ ડેટિંગ અને ત્યારબાદ લિવ-ઇન-રિલેશનશિપમાં રહ્યા પછી તેમણે ૨૦૧૫ માં મેરેજ કર્યા હતા.

ધનુષ

dhanush

ધનુષ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતના જમાઈ છે.

The post આયુષ શર્માથી લઈને સૈફ અલી ખાન સુધી, આ છે Bollywood ના ફેમસ જમાઈ appeared first on Vishva Gujarat.

સની લિયોને અમીષા પટેલ અને ખાસ મિત્રો સાથે કરી પાર્ટી

$
0
0

Pics Ameesha Patel and Sunny Leone Party Together

સની લિયોને અમીષા પટેલ અને ખાસ મિત્રો સાથે કરી પાર્ટી

Pics Ameesha Patel and Sunny Leone Party Together 1
બોલીવુડ અભિનેત્રી સની લિયોન અને અભિનેત્રી અમીષા પટેલે સાથે પાર્ટી કરી હતી. આ પાર્ટીમાં આ બંને અભિનેત્રીઓના નજીકના મિત્રો સામેલ થયા હતા. આ પાર્ટીમાં સની લિયોન પોતાના હસબન્ડ ડેનિયલની સાથે પહોચી હતી. સની લિયોન બ્લેક ડ્રેસમાં સુંદર દેખાઈ રહી હતી. બાદમાં આ પાર્ટીના કેટલાક ફોટોસ સની લિયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.

સની લિયોને અમીષા પટેલ અને ખાસ મિત્રો સાથે કરી પાર્ટી

Pics Ameesha Patel and Sunny Leone Party Together 2

સની લિયોને જણાવ્યું હતું કે, તેમણે આ પાર્ટીમાં ખુબ જ મજા આવી હતી. સની લિયોન આગામી અઠવાડિયે ફિલ્મ ‘રઈસ’ માં જોવા મળશે.

સની લિયોને અમીષા પટેલ અને ખાસ મિત્રો સાથે કરી પાર્ટી

Pics Ameesha Patel and Sunny Leone Party Together 3

ફિલ્મ ‘રઈસ’ માં સની લિયોન પર ફિલ્માવવામાં આવેલું સોન્ગ ‘લૈલા મૈ લૈલા’ ને પણ ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે.

સની લિયોને અમીષા પટેલ અને ખાસ મિત્રો સાથે કરી પાર્ટી

Pics Ameesha Patel and Sunny Leone Party Together 4

આ ફિલ્મને લઈને સની લિયોન ઘણી ઉત્સાહિત છે.

જુઓ આગળ વધુ ફોટોસ...

સની લિયોને અમીષા પટેલ અને ખાસ મિત્રો સાથે કરી પાર્ટી

Pics Ameesha Patel and Sunny Leone Party Together 5

સની લિયોને અમીષા પટેલ અને ખાસ મિત્રો સાથે કરી પાર્ટી

Pics Ameesha Patel and Sunny Leone Party Together 6

સની લિયોને અમીષા પટેલ અને ખાસ મિત્રો સાથે કરી પાર્ટી

Pics Ameesha Patel and Sunny Leone Party Together 7

The post સની લિયોને અમીષા પટેલ અને ખાસ મિત્રો સાથે કરી પાર્ટી appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images

<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>
<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596344.js" async> </script>