Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

આ Bollywood સ્ટાર્સે રિયલ લાઈફમાં પણ કર્યો મોતનો સામનો!

$
0
0

bollywood

હેમા માલિની

hema

બોલિવુડમાં એવા ઘણા સેલેબ્સ છે જેમને વાસ્તવમાં મોતનો સામનો થયો છે. કોઈને ગંભીર અકસ્માતનો સામનો કરવો પડ્યો તો કોઈને ફાઈટ સીન શૂટ કરતી વખતે. પરંતુ તેમણે આ અકસ્માતમાંથી બહાર નીકળી પોતાના ફેંસને એક નવી મિસાલ કાયમ કરી છે.

'ડ્રીમ ગર્લ' હેમા માલિનીનો આ વર્ષે એક ભયંકર કાર અકસ્માત થયો હતો જેમાં તે ગંભીર રૂપથી ઘાયલ થઇ હતી. આ દુર્ઘટના એટલી દર્દનાક હતી કે તેમાં એક નાની બાળકીનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં હેમા માલિની ગંભીર રીતે બચી ગઈ છે. તેમને ઘણી ઈજા પહોચી હતી.

અમિતાભ બચ્ચન

amitabh

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન જેમણે 'કુલી' ફિલ્મના એક સીન માટે પરફોર્મ કરતા સમયે પોતાના જીવની બાજી લગાવી પડી હતી. આપણે બધા જાણીએ છે કે, અમિતાભ બચ્ચને કેવી રીતે આ અકસ્માતમાંથી બહાર નીકળી બધા માટે એક મિસાલ કાયમ કરી છે. આ અકસ્માતે બિગબીની ફેમિલી સહિત તેમના ફેંસને પણ હચમચાવી ચૂક્યા હતા.

આલિયા ભટ્ટ

aaliya

આલિયા ભટ્ટ એક સ્ટાર પરફોર્મર છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ એક એવોર્ડ ફંક્શન દરમિયાન આલિયાને મોતનો સામનો કરવો પડ્યો હતો. પરફોર્મન્સ સમયે ફટાકડાથી અચાનક નીકળેલ આગનાં કારણે આલિયા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. જો કે, ઘટનાસ્થળે હાજર લોકોએ આલિયાને આ દુર્ઘટનામાંથી બચાવી લીધી પરંતુ આલિયાના હાથ પર દાઝવાના નિશાન રહી ગયા હતા.

સોનુ સૂદ

sonu-sood

સોનુ સૂદને ખુદ ભગવાને બચાવી લીધા છે. સોનુ સૂદ સાથે આ દુર્ઘટના એક્સપ્રેસ હાઈવે પર થઇ જ્યારે તેમની કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. તેમના ડ્રાઈવરે ધૂમાડાને નોટ કર્યો અને ડ્રાઈવરે સોનુ સૂદને સચેત કરી કારમાંથી બહાર નીકાળ્યા.

જ્હોન અબ્રાહમ

john

જ્હોન અબ્રાહમને ફિલ્મ 'ઢીશુમ' ના શૂટિંગ વખતે એડમિટ થવું પડ્યું હતું. એટલું જ નહિ શૂટ આઉટ એડ વડાલા દરમિયાન અનિલ કપૂરની ગોળી જ્હોનની ગરદન પાસેથી પસાર થઇ જેના કારણે તેમને ઈજા થઇ હતી.

The post આ Bollywood સ્ટાર્સે રિયલ લાઈફમાં પણ કર્યો મોતનો સામનો! appeared first on Vishva Gujarat.


સેફ-કરીનાની ડિનર પાર્ટીમાં સાથે દેખાયા Sara Ali Khan અને હર્ષવર્ધન

$
0
0

Sara Ali Khan snapped post dinner at Kareena and Saifs house

સારા અલી ખાન

Sara Ali Khan snapped post dinner at Kareena and Saifs house

કરીના કપૂર ખાન માતા બન્યા બાદ પણ સતત ચર્ચાઓમાં રહી છે. પછી ભલે તે પાર્ટીની વાત હોય કે પરિવાર-ફ્રેન્ડ્સ સાથે ડિનર કે લંચ એન્જોય કરવાની વાત હોય, કરીના એક પણ મોકો ગુમાવતી નથી.

સારા અલી ખાન

Sara Ali Khan snapped post dinner at Kareena and Saifs house

હાલમાં જ 'સેફીના' એટલે કે, સેફ અને કરીના પોતના ઘરે ડીનર માટે નજીકના લોકોને ઇન્વાઈટ કર્યા હતા. જેમાં સેફની પુત્રી Sara Ali Khan, બહેન સોહા અલી ખાન, કુણાલ ખેમુ તેમજ અનીલ કપૂરનાં પુત્ર હર્ષવર્ધન પણ પહોંચ્યો હતો.

હર્ષવર્ધન કપૂર

Sara Ali Khan snapped post dinner at Kareena and Saifs house

પાર્ટી દરમિયાન સારા અલી ખાન બ્લેક આઉટફિટ્સમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી, તો હર્ષવર્ધન સિમ્પલ અને બીયર્ડ લુકમાં કૂલ લાગી રહ્યો હતો. આ દરમિયાન સારા અલી ખાન કેમરામાં કેદ થઇ હતી.

સોહા અલી ખાન અને કુણાલ ખેમુ

Sara Ali Khan snapped post dinner at Kareena and Saifs house

તેમજ આ ડિનર પાર્ટીમાં સોહા અલી ખાન અને કુણાલ ખેમુ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સોહા કેઝ્યુઅલ લુકમાં પણ સુંદર દેખાઈ રહી હતી.

સારા અલી ખાન

Sara Ali Khan snapped post dinner at Kareena and Saifs house

તમને જણાવી દઈએ કે, સેફ અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન બોલીવુડ ડેબ્યુનાં કારણે આ દિવસોમાં ઘણી જ ચર્ચામાં રહે છે. સારા જલ્દી જ હ્રીતિક રોશન સાથે બોલીવુડમાં ડેબ્યુ કરવાની છે.

સારા અલી ખાન

Sara Ali Khan snapped post dinner at Kareena and Saifs house

સારા અલી ખાન

Sara Ali Khan snapped post dinner at Kareena and Saifs house

સારા અલી ખાન

Sara Ali Khan snapped post dinner at Kareena and Saifs house

સારા અલી ખાન

Sara Ali Khan snapped post dinner at Kareena and Saifs house

The post સેફ-કરીનાની ડિનર પાર્ટીમાં સાથે દેખાયા Sara Ali Khan અને હર્ષવર્ધન appeared first on Vishva Gujarat.

‘ઓફ-શોલ્ડર’ ડ્રેસમાં જોવા મળી મલાઈકા અરોરા ખાન

$
0
0

Malaika Arora Khan Launches Palate Culinary Academy

‘ઓફ-શોલ્ડર’ ડ્રેસમાં જોવા મળી મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan at the launch of 'Palate Culinary Studio' 1

બોલીવુડ અભીનેત્રી અને આઈટમ ગર્લ મલાઈકા અરોરા ખાન ઘણી વખત પોતાની હોટનેસના કારણે ચર્ચામાં રહે છે.

‘ઓફ-શોલ્ડર’ ડ્રેસમાં જોવા મળી મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan at the launch of 'Palate Culinary Studio' 2

આ વખતે ફરીથી તે પોતાની હોટનેસ અને હોટ ડ્રેસના કારણે તે લાઇમલાઇટમાં છે.

‘ઓફ-શોલ્ડર’ ડ્રેસમાં જોવા મળી મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan at the launch of 'Palate Culinary Studio' 3

તાજેતરમાં જ મલાઈકા અરોરા ખાનને ‘ઓફ-શોલ્ડર’ ડ્રેસ પહેરી એક ઇવેન્ટમાં સ્પોટ કરવામાં આવ્યા છે.

‘ઓફ-શોલ્ડર’ ડ્રેસમાં જોવા મળી મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan at the launch of 'Palate Culinary Studio' 4

તમને જણાવી દઈએ કે, મલાઈકા અરોરા ખાને ‘ઓફ-શોલ્ડર’ બ્લેક ટોપ અને વાઈટ સ્કટ પહેરી હતી.

‘ઓફ-શોલ્ડર’ ડ્રેસમાં જોવા મળી મલાઈકા અરોરા ખાન

જેમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી હતી. આજે અમે તમને આ ઇવેન્ટમાં પહોચેલ મલાઈકા અરોરા ખાનના કેટલાક ફોટોસ દેખાડવા જઈ રહ્યા છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

(Courtesy : Solaris)

‘ઓફ-શોલ્ડર’ ડ્રેસમાં જોવા મળી મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan at the launch of 'Palate Culinary Studio' 6

‘ઓફ-શોલ્ડર’ ડ્રેસમાં જોવા મળી મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan at the launch of 'Palate Culinary Studio' 7

‘ઓફ-શોલ્ડર’ ડ્રેસમાં જોવા મળી મલાઈકા અરોરા ખાન

‘ઓફ-શોલ્ડર’ ડ્રેસમાં જોવા મળી મલાઈકા અરોરા ખાન

‘ઓફ-શોલ્ડર’ ડ્રેસમાં જોવા મળી મલાઈકા અરોરા ખાન

‘ઓફ-શોલ્ડર’ ડ્રેસમાં જોવા મળી મલાઈકા અરોરા ખાન

‘ઓફ-શોલ્ડર’ ડ્રેસમાં જોવા મળી મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan at the launch of 'Palate Culinary Studio' 12

The post ‘ઓફ-શોલ્ડર’ ડ્રેસમાં જોવા મળી મલાઈકા અરોરા ખાન appeared first on Vishva Gujarat.

Iulia Vantur એ ‘ઉમંગ’ ના સ્ટેજ પર સલમાન ખાનના ગીત પર કર્યો ડાન્સ

$
0
0

Iulia Vantur dances to Salman Khan's song at Event

Iulia Vantur એ ‘ઉમંગ’ ના સ્ટેજ પર સલમાન ખાનના ગીત પર કર્યો ડાન્સ

Iulia Vantur dances to Salman Khan's song at Event 1
તાજેતરમાં જ મુંબઈ પોલીસના વાર્ષિક સમારંભ ‘ઉમંગ’ માં બોલીવુડની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.

Iulia Vantur એ ‘ઉમંગ’ ના સ્ટેજ પર સલમાન ખાનના ગીત પર કર્યો ડાન્સ

Iulia Vantur dances to Salman Khan's song at Event 2

તેમાં સલમાન ખાનની ગર્લફ્રેન્ડ Iulia Vantur એ સ્ટેજ પર પોતાનું શાનદાર પરફોર્મન્સ આપીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું.

Iulia Vantur એ ‘ઉમંગ’ ના સ્ટેજ પર સલમાન ખાનના ગીત પર કર્યો ડાન્સ

Iulia Vantur dances to Salman Khan's song at Event 3

લૂલિયા વંતુરે હિમેશ રેશમિયાની સાથે સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. હોટ બ્લેક ડ્રેસમાં લૂલિયા વંતુર ઘણી સુંદર દેખાઈ રહી હતી.

Iulia Vantur એ ‘ઉમંગ’ ના સ્ટેજ પર સલમાન ખાનના ગીત પર કર્યો ડાન્સ

Iulia Vantur dances to Salman Khan's song at Event 4

તેમણે આ પરફોર્મન્સ દરમિયાન સલમાન ખાને ઘણા સોંગ પર ડાન્સ કર્યો હતો.

Iulia Vantur એ ‘ઉમંગ’ ના સ્ટેજ પર સલમાન ખાનના ગીત પર કર્યો ડાન્સ

Iulia Vantur dances to Salman Khan's song at Event 5

તમને જણાવી દઈએ કે, છેલ્લા મહીને ક્રિસમસના અવસર પર સલમાન ખાન લૂલિયા વંતુરના સાથે પોતાની બહેન અર્પિતાના ઘરે પહોંચ્યા હતા.

Iulia Vantur એ ‘ઉમંગ’ ના સ્ટેજ પર સલમાન ખાનના ગીત પર કર્યો ડાન્સ

Iulia Vantur dances to Salman Khan's song at Event 6

Iulia Vantur એ ‘ઉમંગ’ ના સ્ટેજ પર સલમાન ખાનના ગીત પર કર્યો ડાન્સ

Iulia Vantur dances to Salman Khan's song at Event 7

The post Iulia Vantur એ ‘ઉમંગ’ ના સ્ટેજ પર સલમાન ખાનના ગીત પર કર્યો ડાન્સ appeared first on Vishva Gujarat.

જુઓ….ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

$
0
0

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 1
મોડલ ઈરિના શાયકના નવા ફોટોશૂટના કેટલાક ફોટોસ જોવા મળ્યા છે. આ શૂટમાં તેમનું લુક એકદમ ડિફરન્ટ દેખાઈ રહ્યું છે.

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 2

ઈરિના શાયકે ‘Vogue Brazil’ મેગેઝીનના જાન્યુઆરી મહિના ઇશ્યૂના માટે ફોટોશૂટ કરાવ્યું છે.

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 3

તે આ મેગેઝીનની કવર ગર્લ પણ છે. તેમના ફોટોસ ફોટોગ્રાફર Giampaolo Sgura એ કિલક કરી છે.

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 4

તેમણે આ મેગેઝીનની કવર ફોટોસ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 5

તેના સિવાય તેમણે કેટલાક ફોટોસ શેર કરી છે. એક ફોટોને શેર કરતા તેમણે કેપ્શન લખ્યું હતું કે, “2017 off to an amazing star January cover of @voguebrasil by @giampaolosgura @yasminesterea @benskervin @nikmnray’.

જુઓ આગળ વધુ ફોટોસ....

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 6

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 7

The post જુઓ….ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

ભાજપ નેતાએ ‘રઈસ’ Shah Rukh ને કહ્યા બેઈમાન તો ‘કાબિલ’હ્રીતિકને કહ્યા દેશભક્ત

$
0
0

Kailash Vijayvargiya attacks Shah Rukh Khan on His Facebook Post

BJP ના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે ફેસબુક પોસ્ટના માધ્યમથી શાહરૂખ ખાન પર નિશાન સાધ્યું છે. તેમણે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, હવે દેશની 'કાબિલ' જનતાનો વારો છે. જો 'કાબિલ' છે, તેનો હક કોઈ બેઈમાન 'રઈસ' ન છીનવી શકે.

તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાનની 'રઈસ' અને હ્રીતિક રોશનની 'કાબિલ' ની ૨૫ જાન્યુઆરીએ બોક્સ ઓફીસ પર ટક્કર થશે. પોતાની પોસ્ટના માધ્યમથી વિજયવર્ગીય એક તરફ 'કાબિલ' ની તરફદારી કરતા દેખાઈ રહ્યા છે, તો બીજી તરફ તે શાહરૂખ ખાને 'બેઈમાન' પણ કહી રહ્યા છે. 'રઈસ' માં પાકિસ્તાની એક્ટ્રેસ માહીરા ખાન પણ કામ કરી રહી છે, જેને લઈને બબાલ મચી ચુકી છે.

જો કે, આ પહેલો મામલો નથી જયારે વિજયવર્ગીયે કોઈ બોલીવુડ હસતી પર નિશાન સાધ્યું છે. આ પહેલા જાન્યુઆરી ૨૦૧૬ માં તેમણે આમિર ખાનના અસહિષ્ણુતાવાળા નિવેદન પર કહ્યું હતું કે, અસહિષ્ણુતાની વાત કરનારનો ઈલાજ કરવો પડે છે. હજુ એકનો ઈલાજ થયો છે, બીજો હજુ બાકી છે. દંગલમાં મંગલ કરવાનું છે ધ્યાન રાખજો.

તે સમયે વિજયવર્ગીયે અસહિષ્ણુતા પર શાહરૂખ ખાનનો પણ વિરોધ કર્યો હતો. વિજયવર્ગીયે શાહરૂખ ખાનને દેશદ્રોહી બતાવી દીધા હતા. કૈલાશ વિજયવર્ગીયે ટ્વીટ કરીને કહ્યું હતું કે, શાહરૂખ ખાન રહેતા ભારતમાં છે પરંતુ તેમનું મન હંમેશા પાકિસ્તાનમાં રહે છે. તેમની ફિલ્મો અહિયાં કરોડો કમાય છે પર તેમણે ભારત અસહિષ્ણુ જોવા મળે છે. આ દેશદ્રોહ નથી તો શું?

તેમણે મુંબઈ બોમ્બ ધમાકાનો પણ ઉલ્લેખ કર્યો છે અને ટ્વીટ કરી કે, જયારે ૧૯૯૩ માં બોમ્બેમાં સેંકડો લોકો માર્યા ગયા ત્યારે શાહરૂખ ખાન ક્યાં હતા? જયારે મુંબઈ પર ૨૬/૧૧ એ હુમલો થયો ત્યારે શાહરૂખ ખાન ક્યાં હતા? આજે આખી દુનિયા ભારત અને તેનું નેતૃત્વનું માન કરી રહી છે, એવામાં અહિયાં અસહિષ્ણુતા વધવાની વાત કરવી, દુનિયા સમક્ષ ભારતને કમજોર કરવું પડશે.

The post ભાજપ નેતાએ ‘રઈસ’ Shah Rukh ને કહ્યા બેઈમાન તો ‘કાબિલ’ હ્રીતિકને કહ્યા દેશભક્ત appeared first on Vishva Gujarat.

જાણો…કેટલી રિયલ છે Big Boss ના ઘરમાં બતાવવામાં આવતી લવ સ્ટોરીઝ!

$
0
0

tellywood

બિગબોસ

tv

'ખુલ્લમ-ખુલ્લા પ્યાર કરેગે હમ દોનો' આ ગીતને બિગબોસના પ્રતિભાગી ઘણા સિરિયસલી લઈ રહ્યા છે અને આ કારણે બિગબોસ હાઉસમાં ઈશ્ક-મોહબ્બતના કિસ્સા સામાન્ય વાત છે. બિગબોસના ઘરમાં સીઝન ૧ થી દર્શકોને રોમાંસ અને લવનો તડકો જોવા મળી રહ્યો છે. આ બધાની લવ સ્ટોરીની શરુઆત ઘણી સારી થાય છે પરંતુ તે કોઈ હસીન અંજામ સુધી પહોચી શકતી નથી.

કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ

upenઆ બંનેની લવસ્ટોરી કોઈ પરીની વાર્તા જેવી છે. કરિશ્મા અને ઉપેન બિગબોસ સીઝન ૮ માં એકબીજાને મળ્યા હતા અને બંનેને લવ થઇ ગયો હતો. ત્યારબાદ ધીરે-ધીરે તેમના રિલેશનશિપમાં દરાર આવવા લાગી અને બંને અલગ થઇ ગયા.

ગૌતમ ગુલાટી અને ડાયેન્દ્રા સોરેસ

gautam
બિગબોસ સીઝન ૮ માં ગૌતમ-ડાયેન્દ્રાનું કનેક્શન વધારે ફેમસ થયું હતું. આ બંનેની લવસ્ટોરીએ તેમને વધારે ફેમસ બનાવી દીધા હતા. જો કે, થોડા સમય પછી બંનેનો પ્રેમ છુમંતર થઇ ગયો હતો.

તનીષા મુખર્જી અને અરમાન કોહલી

tanishaબિગબોસની લવ સ્ટોરીઝની ચર્ચા હોય અને તેમાં અરમાન-તનીષાનું નામ આવે નહિ તેવું શક્ય જ નથી. બિગબોસમાં આ બંનેના ઈશ્કના કિસ્સા ખૂબ ચર્ચામાં હતા. જો કે, બિગબોસ પછી તેમના ઈશ્કના કિસ્સા વધારે સમય સુધી ચાલી શક્યા નહોતા.

ગૌહર ખાન અને કુશાલ ટંડન

goharબિગબોસ હાઉસમાં ગોહર અને કુશાલની લવસ્ટોરી વધારે ચર્ચામાં રહી હતી. ગોહર માટે કુશાલે અન્ય પ્રતિભાગીઓ સાથે પણ ખૂબ વિવાદ કર્યો હતો. શો ખતમ થયા છતાં તેમનો રોમાંસ જારી હતો. પરંતુ ત્યારબાદ કોઈ કારણસર બંને અલગ થઇ ગયા હતા.

સારા ખાન અને અલી મર્ચન્ટ

saraઅલી અને સારાની લવ સ્ટોરી તો મેરેજ સુધી પહોચી છે. બિગબોસ સીઝન ૪ માં આ બંને ઇન્ડિયન ટેલીવિઝન પર મેરેજ કરી બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ પછી સાંભળવામાં આવ્યું કે, આ બંનેના મેરેજ પહેલાથી નક્કી હતા અને આ શો પછી બંનેના તલાક પણ થઇ ગયા હતા.

રાહુલ મહાજન અને પાયલ રોહતગી

rahulબિગબોસ સીઝન ૨ માં પાયલ રોહતગી અને રાહુલ મહાજનનું અફેર અને તેમની કેમેસ્ટ્રી બધાને ખબર જ છે. શો દરમિયાન બંને ઘણીવાર એકબીજા સાથે ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કરતા નજર આવ્યા હતા. પરંતુ શો પૂર્ણ થયા પછી બંને વિશે કોઈ માહિતી સામે આવી નથી.

વીણા મલિક અને અશ્મિત પટેલ

veenaબિગબોસ સીઝન-૪ ની કન્ટેસ્ટંટ વીણા મલિક અને અસ્મિત પટેલની સીઝલીંગ કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી હતી. શો દરમિયાન કિસ કરવું અને એકબીજાને મસાજ કરવું તે વીણા મલિક અને અસ્મિત પટેલ માટે સામાન્ય વાત છે. બંને બિગબોસના ઘરમાં એકબીજા પર ખૂબ પ્રેમ વરસાવ્યો હતો પરંતુ બિગબોસના ઘરમાંથી બહાર નીકળી બંને વચ્ચે કોઈ લવ રિલેશન જોવા મળ્યા હતા નહિ.

પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી

princeપ્રિન્સ અને યુવિકાની લવ સ્ટોરી પણ બિગબોસના ઘરમાં ખૂબ ચર્ચામાં રહી હતી. જો કે, યુવિકા જ્યારે બેઘર થઇ ત્યારે પ્રિન્સે અન્ય કન્ટેસ્ટંટ સાથે પણ ખૂબ ફલર્ટ કર્યું હતું. બિગબોસ પછી હવે એવી ખબર સામે આવી હતી કે, બંને સગાઈ કરવાના છે પરંતુ પ્રિન્સે બંને ફ્રેન્ડ છે એવું કહી બધાને ચોંકાવી દીધા હતા.

મનુ પંજાબી અને મોનાલીસા

manuબિગબોસ સીઝન ૧૦ માં પણ રોમાંસ જોવા મળી રહ્યો છે. આ વખતે બે વિરોધી ટીમના કન્ટેસ્ટંટ વચ્ચે રોમાંસ શરુ થયો છે.સેલિબ્રિટી ગ્રુપની મોનાલીસા અને કોમન મેનની ગેંગના મનુ પંજાબી વચ્ચે રોમાંસ જોવા મળી રહ્યો છે.

The post જાણો… કેટલી રિયલ છે Big Boss ના ઘરમાં બતાવવામાં આવતી લવ સ્ટોરીઝ! appeared first on Vishva Gujarat.

જુઓ..સીરીયલ ‘Taarak Mehta Ka Oolta Chashmah’ના કલાકારોના રીયલ ફેમેલી સાથે Unseen Photos

$
0
0

Rare And Unseen Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' એક કોમેડી શો છે, જે ગોકુલધામ સોસાયટી અને ફ્લેટના મેમ્બર્સની આસપાસ ફરે છે. ગોકુલધામ સોસાયટી મુંબઈની પાઉડર ગલીમાં આવેલી છે. આ સોસાયટીના લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને દરેક સુખ-દુખમાં એકબીજાની પડખે ઉભા રહે છે. મોટાભાગે આ વાર્તા જેઠાલાલ ગડા અને દયાભાભીની આસપાસ ફરે છે. તેમની વચ્ચે જે પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે તેનાથી જે રમુજ ઉત્પન્ન થાય છે તે લોકોને પેટ પકડીને હસવા પર મજબુર કરી દે છે. આ તો થઇ રીલ ફેમેલીની વાત પણ શું તમે આ સીરીયલના કલાકારોના રીયલ લાઈફ ફેમેલી મેમ્બર્સને જોયા છે. ના ? તો, આજે અમે તમારા માટે કેટલાક એવા ફોટા લાવ્યા છીએ જે તમારી ઓળખાણ તેમના રીયલ ફેમેલી મેમ્બર સાથે કરાવશે.

Taarak Mehta Ka Oolta Chashmah એક કોમેડી શો છે જે છેલ્લા ૮ વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. આ સિરીયલને નીલા ટેલી ફિલ્મસ પ્રાઈવેટ લિમીટેડે પ્રોડ્યુસ કરી છે. આ સીરીયલ આજથી ૮ વર્ષ પહેલા ૨૮ જુલાઈ ૨૦૦૮ ના દિવસે શરુ થઇ હતી. જે સોમવારથી શુક્રવારે રાત્રે ૮.૩૦ એ પ્રસારિત થાય છે. આ સીરીયલ વાર્તા દુનિયાને ઉંધા ચશ્માં પરથી પ્રેરિત છે જેને લેખક તારક મહેતાએ લખી છે.

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

The post જુઓ..સીરીયલ ‘Taarak Mehta Ka Oolta Chashmah’ ના કલાકારોના રીયલ ફેમેલી સાથે Unseen Photos appeared first on Vishva Gujarat.


જુઓ…. Television ની ન્યૂ રોમેન્ટિક જોડી

$
0
0

tv couple

રિતિક-શિવન્યા

Ritik-Shivanya

દર્શકોમાં જેમ બોલિવુડ કપલ્સ માટે લવ હોય છે, તેવી જ રીતે ટેલીવિઝનની ઓન સ્ક્રીન જોડી માટે પણ લવ હોય છે. ટીવી પર ઘણી બધી સિરિયલ્સ આવતી હોય છે, પરંતુ જે જોડી ફેવરેટ હોય તેની જ સિરીયલ જોતા હોઈએ છીએ. આજે અમે તમને જણાવીશું ટેલીવિઝનની ટોપ ઓન સ્ક્રીન ન્યૂ જોડી જે દર્શકોના દિલમાં પોતાના માટે ખાસ જગ્યા બનાવી દીધી છે.

નામ : રિતિક-શિવન્યા
સિરીયલ : નાગિન

આર્યન-આરાધ્યા

Aryaan-Aaradhya

નામ : આર્યન-આરાધ્યા
સિરીયલ : કૃષ્ણાદાસી

આર્યન-સંયુક્તા

Aryaan-Sanyukta

નામ : આર્યન-સંયુક્તા
સિરીયલ : સાડ્ડા હક

રજની-ઇશાન

rajni-ishan

નામ : રજની-ઇશાન
સિરીયલ : હમારી બહુ રજનીકાંત

 શ્રાવણ-સુમન

shravan-suman

નામ : શ્રાવણ-સુમન
સિરીયલ : એક દૂજે કે વાસ્તે

પરી-સત્તુ

Pari-Sattu

નામ : પરી-સત્તુ
સિરીયલ : મેરી સાસુ માં

દેવ-સોનાક્ષી

dev-sonakshi

નામ : દેવ-સોનાક્ષી
સિરીયલ : કુછ રંગ પ્યાર કે એસે ભી

 રિશી-તનુ

Rishi-Tanu

નામ : રિશી-તનુ
સિરીયલ : કસમ

આદર્શ-સ્વાધિનતા

Adarsh & Swadheenta

નામ : આદર્શ-સ્વાધિનતા
સિરીયલ : દહેલીઝ

મિખાઈલ-બેબી

mikhail-baby

નામ : મિખાઈલ-બેબી
સિરીયલ : દિલ દોસ્તી ડાંસ

સ્વરા-સંસ્કાર

Swara-Sanskaar

નામ : સ્વરા-સંસ્કાર
સિરીયલ : સ્વરાગીની

વિપ્લવ-ધાની

viplav-dhaani

નામ :વિપ્લવ-ધાની
સિરીયલ : ઈશ્ક કા રંગ સફેદ

કુંજ-ટ્વિન્કલ

kunj-twinkle

નામ : કુંજ-ટ્વિન્કલ
સિરીયલ : ટશન-એ-ઈશ્ક

 

 

The post જુઓ…. Television ની ન્યૂ રોમેન્ટિક જોડી appeared first on Vishva Gujarat.

OMG! બિગબી નહિ પરંતુ આ એક્ટર હોસ્ટ કરશે ‘Kaun Banega Crorepati’

$
0
0

amitabh

નાના પડદાનો ચર્ચિત રિયાલીટી શો 'કોન બનેગા કરોડપતિ' ની નવી સીઝન બહુ જલ્દી આવવાની છે પરંતુ આ સિઝનના હોસ્ટ મહાનાયક અમિતાભ બચ્ચન કે સુપરસ્ટાર શાહરૂખ ખાન નહિ પરંતુ કોઈ અન્ય છે. જી હાં, એવી ખબર સામે આવી છે કે, આ સિઝનમાં કોન બનેગા કરોડપતિ રણબીર કપૂર હોસ્ટ કરશે.

કેબીસીની શરૂઆત વર્ષ ૨૦૦૦ માં થઇ હતી, ત્યારથી અત્યાર સુધી બિગબી આ શો હોસ્ટ કરે છે. અમિતાભના ફેંસ માટે આ ન્યૂઝ નિશ્ચિતરૂપથી અકલ્પનીય હશે પરંતુ અત્યારે આ ખબર ચર્ચામાં છે. જો કે, આ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે, રણબીર કપૂરને તેમની આગામી ફિલ્મ 'જગ્ગા જાસૂસ' પછી સંજય દત્તની બાયોપિક પર શૂટિંગ કરવાના છે જ્યારે અમિતાભ બચ્ચન 'સરકાર૩'ની શૂટિંગ ખતમ કર્યા પછી આમિર ખાનની સાથે 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાની' અને ત્યારબાદ ગૌરાંગ દોષીની 'આંખે ૨' ની શૂટિંગ શરુ કરશે. બિગબીએ તાજેતરમાં કહ્યું હતું કે, તેમની ઉંમરના કારણે તેઓ આજકાલ વધારે ઓફર સ્વીકારતા નથી.

The post OMG! બિગબી નહિ પરંતુ આ એક્ટર હોસ્ટ કરશે ‘Kaun Banega Crorepati’ appeared first on Vishva Gujarat.

Raees ફિલ્મના પ્રમોશન માટે શાહરુખ ખાન આવતીકાલે સુરતમાં

$
0
0

raees shahrukh

બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનની બહુચર્ચિત ફિલ્મ Raees ૨૫ જાન્યુઆરીના રોજ રીલીઝ થવાની છે. જેના પ્રમોશન માટે કિંગખાન આવતીકાલે સુરતમાં આવશે.શાહરુખ ખાનની આગામી ફિલ્મ રઈશ ગુજરાતના દારૂ માફિયા અને મુંબઈ બ્લાસ્ટ સાથે સંકળાયેલા ડોન અબ્દુલ લતીફના જીવન પર આધારિત છે. જો કે ખુદ શાહરુખ ખાન અને ફિલ્મના નિર્દેશક રાહુલ ધોળકિયાએ આ બાબતથી સ્પસ્ટ ઇન્કાર કરી દીધો છે.જો કે આ બધા વચ્ચે ફિલ્મના ટ્રેલરમાં લતીફના જીવન સાથેની સમાનતા નજરે પડે છે. રઈશમાં કેટલું સાચું અને કેટલી કલ્પના છે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.

Raees ફિલ્મના પ્રમોશન માટે શાહરુખ ખાન આવતીકાલે સુરતમાં

raees shahrukh 03

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે બોલિવુડના કિંગ ખાન તેમની અપકમિંગ ફિલ્મ 'રઈસ' નું પ્રમોશન કરવા માટે 'ધ કપિલ શર્મા શો' માં પહોચ્યા છે. શાહરૂખની સાથે કપિલના શો માં નાવાજુદ્દીન સિદ્દીકી પણ જોવા મળશે. શાહરૂખ શો માં ડોક્ટર ગુલાટી અને ટીમના અન્ય લોકોની સાથે મસ્તી કરતા નજર આવશે.

Raees ફિલ્મના પ્રમોશન માટે શાહરુખ ખાન આવતીકાલે સુરતમાં

raees

આવું ફર્સ્ટ ટાઈમ નથી કે, શાહરૂખ તેમની ફિલ્મનું પ્રમોશન કરવા કપિલના શોમાં આવે છે. શાહરૂખ તેમની ફિલ્મ 'હેપ્પી ન્યૂ યર', 'દિલવાલે' અને 'ડિયર જિંદગી' નું પ્રમોશન પણ કરી ચૂક્યા છે.શાહરૂખ તેમની અપકમિંગ ફિલ્મ 'રઈસ' નો ખૂબ પ્રચાર કરે છે અને તે તેના પ્રમોશન માટે સલમાનના બિગબોસ શો માં પણ જવાના છે.

Raees ફિલ્મના પ્રમોશન માટે શાહરુખ ખાન આવતીકાલે સુરતમાં

shahrukh raees

શાહરૂખ ખાનની આ ફિલ્મ મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે અને ખાસ કરીને શાહરૂખના ફેંસ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.લાંબા સમય પછી શાહરૂખ આ ફિલ્મમાં નેગેટીવ રોલમાં નજર આવશે. તેઓ જ્યારે પણ ખલનાયકની ભૂમિકામાં હોય છે તો તેઓ વધારે શાનદાર નજર આવે છે.

Raees ફિલ્મના પ્રમોશન માટે શાહરુખ ખાન આવતીકાલે સુરતમાં

shahrukh

શાહરૂખ ખાન તેમની અપકમિંગ ફિલ્મ 'રઈસ' ના પ્રમોશનમાં કોઈ કચાસ રાખવા માંગતા નથી. નવા વર્ષના પ્રથમ વિકેન્ડના પહેલા જ દિવસે શાહરૂખે તેમની ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી તેમના ફેંસને ખુશ કરી દીધા છે. આ પોસ્ટરમાં શાહરૂખ અને માહિરા ખાનની વચ્ચે દમદાર કેમેસ્ટ્રીની એક ઝલક જોવા મળી રહી છે. જેની સાથે ટેગ લાઈન છે કે, 'તુ શમા હે તો યાદ રખના.. મેં ભી હું પરવાના'.

Raees ફિલ્મના પ્રમોશન માટે શાહરુખ ખાન આવતીકાલે સુરતમાં

raees shahrukh

The post Raees ફિલ્મના પ્રમોશન માટે શાહરુખ ખાન આવતીકાલે સુરતમાં appeared first on Vishva Gujarat.

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

$
0
0

Ashley Graham Swimwear Campaign in Caribbean9

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 1
પ્લસ સાઈઝ મોડલ એશ્લે ગ્રાહમે કેરેબિયન સીમા એક સ્વિમવિયર કેમ્પેનના માટે ફોટોશૂટ કરાવતી જોવા મળી છે.

જુઓ આગળની સ્લાઈડરમાં તેમના સ્વિમવિયર કેમ્પેનના ફોટોસ....

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 2

તેમણે બીચના સિવાય પણ ઘણી અલગ-અલગ જગ્યા પર ફોટોશૂટ કરાવ્યું છે.

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 3

ફોટોશૂટના દરમિયાન એશ્લે ગ્રાહમે લીલા રંગનું ટુ-પીસ પહેરેલુ છે.

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 4

એશ્લે ગ્રાહમ ક્યારેક દરિયાના જીવને પકડીને અને ક્યારેક દરિયામાં ફોટોશૂટ કરાવતી જોવા મળી છે.

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 5

ફોટોશૂટના દરમિયાન તે ઘણી મજામાં દેખાઈ રહી હતી. એશ્લે ગ્રાહમે પોતાના કેટલાક ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 6

એશ્લે ગ્રાહમે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “Just another day at the office @swimsuitsorall #summerofyou #swimsuitsforallsummer17. બીજી ફોટોમાં તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “Hey, quick reminder that @theashleygraham and @djmillie are this gorgeous.

જુઓ આગળ વધુ ફોટોસ....

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 7

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 8

The post પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

આ છે બોલિવુડ એક્ટર Ranveer Singh નો ડુપ્લિકેટ!

$
0
0

hammad

આ છે બોલિવુડ એક્ટર રણવીર સિંહનો ડુપ્લિકેટ

hammad1

કહેવાય છે કે, દુનિયામાં એક શકલના સાત માણસ હોય છે. પ્રિયંકા ચોપડા, રણબીર કપૂર પછી હવે રણવીર સિંહનો હમશકલ જોવા મળ્યો છે.

આ છે બોલિવુડ એક્ટર રણવીર સિંહનો ડુપ્લિકેટ

hammad2

આ હમશકલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. થોડા સમય પહેલા પ્રિયંકા અને રણબીરના હમશકલ ચર્ચામાં હતા હવે પાકિસ્તાનના હમાદ શોએબ રણવીર સિંહના ડુપ્લીકેટના રૂપમાં ચર્ચામાં છે.

આ છે બોલિવુડ એક્ટર રણવીર સિંહનો ડુપ્લિકેટ

hammad3

રણવીર સિંહનો હમશકલ હમાદ શોએબ પાકિસ્તાની બિઝનેશમેન છે. જે આજકાલ સોશિયલ મીડિયા અને ન્યૂઝ પેપર્સમાં રણવીરના ડુપ્લિકેટના કારણે ચર્ચામાં છે.

આ છે બોલિવુડ એક્ટર રણવીર સિંહનો ડુપ્લિકેટ

hammad4

વાસ્તવમાં આ મામલો ત્યારે શરુ થયો જ્યારે પાકિસ્તાનના એક બ્લોગરે હમાદને રણવીરનો હમશકલ જણાવ્યો છે. આ ઘટના પછી હમાદ સોશિયલ મીડિયા પર છવાયેલ છે.

આ છે બોલિવુડ એક્ટર રણવીર સિંહનો ડુપ્લિકેટ

hammad5

હમાદના ફોટાની સાથે તેના ડાંસ મુવ્સ પણ રણવીર સાથે મેચ કરે છે. હમાદે તેના ઇન્સ્ટાગ્રામ પર વિડિયોઝ શેર કર્યા છે. આ વિડિયોઝમાં હમાદના ડાંસ મુવ્સ પણ રણવીર સાથે મળતા આવે છે. આગળ જુઓ વધુ ફોટા....

આ છે બોલિવુડ એક્ટર રણવીર સિંહનો ડુપ્લિકેટ

hammad6

આ છે બોલિવુડ એક્ટર રણવીર સિંહનો ડુપ્લિકેટ

hammad7

આ છે બોલિવુડ એક્ટર રણવીર સિંહનો ડુપ્લિકેટ

hammad8

આ છે બોલિવુડ એક્ટર રણવીર સિંહનો ડુપ્લિકેટ

hammad9

(Source: Instagram)

The post આ છે બોલિવુડ એક્ટર Ranveer Singh નો ડુપ્લિકેટ! appeared first on Vishva Gujarat.

Karanvir Bohra એ શેર કર્યા તેમની પુત્રીના ફોટા…

$
0
0

karanveer

કરણવીર બોહરા

karanveer1

ટીવીના ફેમસ એક્ટર અને એકતા કપૂરના ફેમસ શો 'નાગિન ૨' ના લીડ એક્ટર કરણવીર બોહરા ગયા વર્ષે પિતા બન્યા હતા. કરણવીર બોહરાની પત્ની તીજે સિદ્ધુએ ટ્વીન્સ બાળકીને જન્મ આપ્યો છે.

તીજે સિદ્ધુ

karanveer2

ઇન્સ્ટાગ્રામ પર તેણે બીજીવાર તેમના તેમની બંને બાળકીઓના ફોટા પોસ્ટ કર્યા છે. આ ક્યુટ ફોટાની સાથે એક સારો મેસેજ પણ લખ્યો છે.

તીજે સિદ્ધુ

karanveer3

કરણવીર અને તીજેના મેરેજ ૨૦૦૬ માં થયા હતા. 'જસ્ટ મહોબ્બત', 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી', 'કુસુમ' વગેરે સિરિયલો તેમજ રિયાલિટી શો 'ફીયર ફેક્ટર : ખતરોં કે ખિલાડી' માં કરણવીર બોહરાએ કામ કર્યું છે.

તીજે સિદ્ધુ

karanveer4

બીજી તરફ તીજે શરારત સિરીયલમાં પ્રથમ વખત જોવા મળી હતી. તેણે પંજાબી ફિલ્મમાં ૨૦૦૯માં તેરા મેરા રિશ્તા ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તે ખતરો કે ખેલાડીમાં પણ  જોવા મળી હતી. એક્ટિંગ કરિયર સિવાય તીજે ઘૂમર ડાંસર અને થિયેટર આર્ટીસ્ટ પણ છે.

કરણવીર બોહરા અને તીજે સિદ્ધુ

karanvir

કરણવીર બોહરા અને તીજે સિદ્ધુ

karanvir1

કરણવીર બોહરા અને તીજે સિદ્ધુ

karanvir-bohra2

કરણવીર બોહરા અને તીજે સિદ્ધુ

karanvir-bohra3

કરણવીર બોહરા અને તીજે સિદ્ધુ

karanvir1

 

The post Karanvir Bohra એ શેર કર્યા તેમની પુત્રીના ફોટા… appeared first on Vishva Gujarat.

Raees ને પ્રમોટ કરવા દુબઈ પહોચ્યા શાહરૂખ

$
0
0

raees

રઈસને પ્રમોટ કરવા દુબઈ પહોચ્યા શાહરૂખ

Raees1

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અત્યારે તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રઈસ' ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશન માટે શાહરૂખ દુબઈ પહોચ્યા હતા જ્યાં આ ફિલ્મની હિરોઈન માહિરા ખાન પણ હાજર હતી પરંતુ બંને સાથે નજર આવ્યા હતા નહિ.

રઈસને પ્રમોટ કરવા દુબઈ પહોચ્યા શાહરૂખ

Raees2

માહિરાએ દુબઈમાં બસ થોડા ઘણા પત્રકારો સાથે તેની ફિલ્મ 'રઈસ' ને લઈને વાતચીત કરી હતી. રિપોર્ટ્સ મુજબ, માહિર ખાન જ્યારે આ ફિલ્મના પ્રમોશન માટે હોટલ પહોચી તો ત્યાં શાહરૂખની પત્ની ગૌરી પહેલાથી હાજર હતી. ગૌરીએ માહિરાને ગળે લગાવી અને બંને વાતચીત પણ કરી હતી.

રઈસને પ્રમોટ કરવા દુબઈ પહોચ્યા શાહરૂખ

Raees3

તમને જણાવી દઈએ કે, માહિરા ખાનનો પાકિસ્તાની એક્ટ્રેસ હોવાના કારણે ભારતમાં વિરોધનો સામનો કરવો પડ્યો છે. માહિરાએ ભારતમાં આવી આ ફિલ્મનું પ્રમોશન કર્યું નથી.

રઈસને પ્રમોટ કરવા દુબઈ પહોચ્યા શાહરૂખ

Raees5

થોડા દિવસ પહેલા માહિરાએ કહ્યું હતું કે, તે ઈચ્છતી હતી કે, શાહરૂખની સાથે તે પણ આ ફિલ્મના પ્રમોશનનો ભાગ બંને. શાહરુખ ખાન અને નવાજુદ્દીન સિદ્દીકી સહિત પૂરી સ્ટાર કાસ્ટે આ ફિલ્મનું પ્રમોશન દુબઈમાં કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા...

રઈસને પ્રમોટ કરવા દુબઈ પહોચ્યા શાહરૂખ

Raees6

રઈસને પ્રમોટ કરવા દુબઈ પહોચ્યા શાહરૂખ

Raees7

રઈસને પ્રમોટ કરવા દુબઈ પહોચ્યા શાહરૂખ

Raees8

રઈસને પ્રમોટ કરવા દુબઈ પહોચ્યા શાહરૂખ

Raees9

રઈસને પ્રમોટ કરવા દુબઈ પહોચ્યા શાહરૂખ

Raees10

The post Raees ને પ્રમોટ કરવા દુબઈ પહોચ્યા શાહરૂખ appeared first on Vishva Gujarat.


મુંબઈમાં સલમાન અને કપિલ સાથે મુલાકાત કરશે Jackie Chan

$
0
0

jackie

જેકી ચેન

jackie chan1

સુપરસ્ટાર જેકી ચેન 'કુંગ ફુ યોગા' ના પ્રમોશન માટે મુંબઈ પહોચી ગયા છે. આજે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે. તે દરમિયાન તેમના કોસ્ટાર સોનું સૂદ અને દિશા પટાની પણ હાજર રહેશે.

જેકી ચેન

jackie chan2

જેકી ચેનને બોલિવુડના પ્રશંસક કહેવામાં આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ, તે તેમની એક દિવસની મુંબઈ ટ્રીપમાં સલમાન ખાનને મળવા માંગે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જેકી તેમના માટે ડિનર આયોજિત કરેશે.

જેકી ચેન

jackie chan3

પ્રાપ્ત માહિતી મુજબ, જેકી ચેનના કો-સ્ટાર સોનુ સૂદ, સલમાન ખાનના ઘણા ક્લોઝ છે અને તેમણે બંનેની મુલાકાત કરાવવાનો પ્રોગ્રામ નક્કી કરી દીધો છે.

જેકી ચેન

jackie chan4

સોનુ સૂદે જેકીને સલમાનના ભારતમાં ફેન ફોલોઈંગ વિશે જણાવ્યું છે. ત્યારબાદ જેકીએ કોઈપણ સ્થિતિમાં સલમાન ખાન સાથે મુલાકાત કરવાનો નિર્ણય લીધો છે.

જેકી ચેન

jackie chan5 Jackie Chan6

પ્રાપ્ત માહિતી મુજબ, જેકી ચેન કપિલ શર્માના શો માં ફિલ્મના પ્રમોશન માટે જશે. તમને જણાવી દઈએ કે, 'કુંગ ફુ યોગા' ફિલ્મમાં જેકી ચેન સિવાય આરિફ રહેમાન, અમાયરા દસ્તુર, સોનુ સૂદ અને દિશા પટાની મેઈન રોલમાં છે.

The post મુંબઈમાં સલમાન અને કપિલ સાથે મુલાકાત કરશે Jackie Chan appeared first on Vishva Gujarat.

અક્ષયની શાનદાર ફિલ્મ ‘Jolly LLB 2’નું નવું ટ્રેલર રિલીઝ

$
0
0

Jolly LLB 2 new trailer Release

ફિલ્મ 'જોલી એલએલબી' ની સિકવલ 'જોલી એલએલબી૨' નું બીજું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોઇને લાગે છે કે, ફિલ્મમાં માત્ર કોમેડી નથી પરંતુ ડાયલોગ્સની ભરમાર છે. ફિલ્મમાં અક્ષયનો લૂક ચર્ચિત થઈ રહ્યો છે, તે વકીલ જગદીશ મિશ્રાની ભૂમિકામાં નજર આવી રહ્યા છે. ટ્રેલરમાં જે ડાયલોગ છે તે વધારે શાનદાર છે. ટ્રેલરની શરૂઆત કોર્ટમાં ચાલી રહેલ ચર્ચાથી શરુ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'જોલી એલએલબી૨' ની સ્ટોરી યુપીમાં રહેતા એક મિડલ ક્લાસ આદમીની છે જે વકાલતથી પોતાનું ઘર ચલાવે છે. તેવામાં ફિલ્મમાં દરેક નાની-મોટી મિડલ ક્લાસ મુશ્કેલી દર્શકને બતાવે છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૨૦૧૩ ની હીટ ફિલ્મ 'જોલી એલએલબી' ની સિકવલ છે. લાસ્ટ ટાઈમ ફિલ્મ હીટ એન્ડ રન કેસ પર બની હતી. આ વખતે પણ ફિલ્મ કોઈને કોઈ મુદ્દો ફરીથી ઉઠાવશે.

આ ફિલ્મ માટે સૌરભ શુક્લાને બેસ્ટ સપોર્ટીંગ એક્ટર માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. જોલી એલએલબીને સુભાષ કપૂરે ડિરેક્ટ કરી હતી અને ફિલ્મમાં અરશદ વારસીએ વકીલનો રોલ પ્લે કર્યો હતો. જે એક હાઈ-પ્રોફાઈલ કેસને ભ્રષ્ટ વકીલ બોમન ઈરાની વિરુધ્ધ લડે છે.

The post અક્ષયની શાનદાર ફિલ્મ ‘Jolly LLB 2’ નું નવું ટ્રેલર રિલીઝ appeared first on Vishva Gujarat.

જો આ શરત પૂરી થશે તો એક સાથે ફિલ્મ કરશે સલમાન-શાહરૂખ

$
0
0

salman

તાજેતરમાં એક એવોર્ડ સેરેમનીમાં શાહરૂખ અને સલમાનને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ સાથે ફિલ્મમાં ક્યારે કામ કરશે. બંને આ પ્રશ્નનો સકારાત્મક જવાબ આપ્યો હતો. શાહરૂખે કહ્યું કે, આવું બહુ જલ્દી શક્ય બનશે. ત્યારબાદ પછી બંને કહ્યું કે, તેના માટે એક શ્રેષ્ઠ રાઈટર જોઈએ, જે અમારા બંને માટે એક સારી સ્ક્રિપ્ટ લખી શકે અને કોઈ સારા નિર્દેશક તેને નિર્દેશિત કરી શકે.

શાહરૂખ અને સલમાની કો-સ્ટારના રૂપમાં ફર્સ્ટ ફિલ્મ કરણ-અર્જુન (૧૯૯૫) હતી. આ ફિલ્મમાં તેમની જોડી એટલી હીટ રહી કે, જ્યારે આગામી વર્ષે બીજી ફિલ્મ દુશ્મન દુનિયા કા (૧૯૯૬) આવી તો તેમાં બંને મેહમાન તરીકેની ભૂમિકા ભજવી હતી. પરંતુ તેમને પોસ્ટર પર જગ્યા આપવામાં આવી અને તેના પર લખવામાં આવ્યું કે, 'શાહરૂખ-સલમાન બેક ટુગેધર'.

ત્યારબાદ શાહરૂખની ફિલ્મ 'કુછ કુછ હોતા હે' માં સલમાન ગેસ્ટના રોલમાં હતા. ફિલ્મ 'હર દિલ જો પ્યાર કરેગા' માં શાહરૂખ સ્પેશિયલ રોલમાં જોવા મળ્યા હતા અને 'હમ તુમ્હારે હે સનમ' માં બંને સાથે નજર આવ્યા હતા. ત્યારબાદ બંનેની તકરાર ચાલુ હતી.

ઉલ્લેખનીય છે કે, રવિવારે સાંજે મુંબઈમાં સ્ટાર પ્લસ સ્ક્રીન એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાન સહિત બોલિવુડના બધા મોટા સ્ટાર તેમાં નજર આવ્યા હતા. આ ફંક્શન એટલા માટે ખાસ હતું કારણકે ઘણા સમય પછી આ ફંક્શન કિંગ ખાન અને દબંગ ખાને સાથે હોસ્ટ કર્યું હતું.

એવોર્ડ નાઈટના બહાને પણ સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સાથે આવવું તેમના ફેંસ માટે બહુ મોટી ખબર છે. શો ના હોસ્ટ શાહરૂખ-સલમાનની જેવી એન્ટ્રી થઇ કે એક પછી એક કોમેડી શરુ થઇ ગઈ હતી. શાહરૂખ અને સલમાને લોકોએ ખૂબ એન્ટરટેન કર્યા. તેઓ જેવા સાથે આવ્યા કે કરણ-અર્જુન સ્ક્રીન પર શરુ કરી દેવામાં આવ્યું હતું.

The post જો આ શરત પૂરી થશે તો એક સાથે ફિલ્મ કરશે સલમાન-શાહરૂખ appeared first on Vishva Gujarat.

“Tarak Maheta Ka Ulta Chasma”નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ના Unseen Photos !

$
0
0

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બઘાની ગર્લફ્રેન્ડ બાવરી ઉર્ફે મોનિકા બદોરીયાની એંટ્રી લોકોને હસાવવા પર મજબુર કરી દે છે કારણ કે, બાવરીનો રોલ પણ તેમનાં અંદાજની જેમ જ એકદમ ખુશમિજાજ છે પરંતુ, જયારે વાત કરીએ રીયલ લાઈફની તો તે ઘણી હોટ છે.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બાવરી કાનપુરિયાનો રોલ નિભાવે છે. જેનાથી તે ઘણી પોપ્યુલર થઇ છે. તેણે પહેલા પણ ઘણી સિરીયલ્સમાં કામ કરેલું છે. આ ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 'યે રીશ્તા કયા કહેલાતા હૈ', 'સજદા' તેરે પ્યાર મેં' જે ઘણા હીટ ટીવી શો છે. જણાવી દઈએ કે મોનિકાએ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ રીટર્નસમાં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા....

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 3

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 5.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 6

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 7

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 10

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 11

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 12

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 13

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

The post “Tarak Maheta Ka Ulta Chasma” નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ ના Unseen Photos ! appeared first on Vishva Gujarat.

Vadodara માં શાહરુખ ખાનને નિહાળવામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો

$
0
0

shahrukh  stampede

બોલીવુડમાં બાદશાહ શાહરૂખ ખાન તેમની આવતીકાલે રીલીઝ થનારી ફિલ્મ રઈશના પ્રમોશન માટે મુંબઈથી દિલ્હી જતી વખતે Vadodara રેલ્વે પ્લેટફોર્મ પર થોડી મિનીટ માટે રોકાયા હતા. જો કે વડોદરા રેલ્વે સ્ટેશન પર શાહરૂખને જોવા લોકોની ભીડ એકત્ર થતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.તેમજ સ્ટેશન પર થયેલી આ ફેંસની ધકકા મુક્કીમાં ફરીદખાન નામના એક યુવકે જાન ગુમાવ્યો હતો.

Vadodara માં શાહરુખ ખાનને નિહાળવામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો

vadodara shahrukh

વડોદરામાં ફિલ્મ રઇસનું પ્રમોશન કરવું શાહરૂખને ભારે પડી ગયું. શાહરૂખ ખાન વડોદરા રેલવે સ્ટેશન પરથી પસાર થતો હોવાની જાણ હોવાથી. હજારો લોકો પ્લેટફોર્મ પર ઉમટી પડ્યા હતા. શાહરૂખખાનની એક ઝલક મેળવવા માટે લોકો રીતસરના અધિરા બન્યાં હતા.

Vadodara માં શાહરુખ ખાનને નિહાળવામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો

vadodara shahrukh

આ દરમિયાન શાહરૂખ આવી પહોંચ્યો હતો, અને શાહરૂખની એક ઝલક મેળવવા લોકે ધક્કામુક્કી શરૂ કરી હતી. પરિસ્થિતિ વણસતી દેખાતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડયો હતો. જો કે સમય સૂચકતાને જોતા અફરાતફરીના માહોલ વચ્ચે શાહરૂખે ટુંકું સંબોધન કર્યું હતું.

Vadodara માં શાહરુખ ખાનને નિહાળવામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો

shahrukh stampede

શાહરૂખના પ્રશંસકોનો જમાવડો એટલો મોટી સંખ્યામાં હતો કે આ ધક્કામુક્કીમાં બે પોલીસમેન સહિત ત્રણ વ્યકિત ગુંગળાઇ જવાથી બેભાન થઇ ગયા હતા. તો વળી એક વ્યકિતનું મોત થયું હતું. મૃતક વ્યક્તિની ઓળખ ફરિદખાન સેરાની તરીકે થઇ છે. 10 મિનીટ સુધી સ્ટેશન પર રોકાયેલા શાહરુખે કોચની બહાર આવી ચાહકોનું અભિવાન સ્વીકાર્યુ હતું અને ટુંકી વાતચીત કરી હતી.

Vadodara માં શાહરુખ ખાનને નિહાળવામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો

SRK-4

જો કે અહીં સવાલ પોલીસના બંદોબસ્ત પર પણ થઇ રહ્યાં છે. બોલીવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાન આવવાનો હોવાની માહિતી હોવા છતા, પોલીસે કેમ પુરતો બંદોબસ્ત ન ગોઠવ્યો ? જો કે પોલીસ આ બનાવ બાદ પોતાનો સ્વબચાવ કરી રહી છે.

Vadodara માં શાહરુખ ખાનને નિહાળવામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો

raees shahrukh

આવતીકાલે રજુ થનારી ફિલ્મ રઇસને લઇને શાહરૂખ ખાને પ્રમોશન માટે રેલવેમાં સફર કરી હતી. આ દરમિયાન વડોદરામાં ચાહકોની ભીડ બેકાબુ બનતા ભાગદોડ મચી અને એક વ્યક્તિનું મોત થઇ ગયું હતું.

વડોદરા ટ્રેન દુર્ઘટના મામલે વડોદરા ડિવિઝનના DRM દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વડોદરા DRMએ કહ્યુ છે કે હેડ કવાર્ટરમાંથી મંજૂરી લેવામાં આવી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.

The post Vadodara માં શાહરુખ ખાનને નિહાળવામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images