Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Karan Johar ની પાર્ટીમાં સામેલ થયા આ બોલિવુડ સેલેબ્સ

0
0

karan johar123

કરણ જોહરની પાર્ટીમાં સામેલ થયા આ બોલિવુડ સેલેબ્સ

Karan Johar 5

કરણ જોહરે તાજેતરમાં તેમની બુક 'એન અનસ્યુટેબલ બોય' લોન્ચ કરી છે. તેમણે તેમના ખાસ ફ્રેન્ડસ માટે પાર્ટી રાખી હતી જેમાં કરીના કપૂર પતિ સૈફ અલી ખાનની સાથે પહોચી હતી.

કરણ જોહરની પાર્ટીમાં સામેલ થયા આ બોલિવુડ સેલેબ્સ

Karan Johar 6

આલિયા ભટ્ટ પણ આ પાટીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સામેલ થઇ હતી. આ સિવાય મલાઈકા અરોડા, કરિશ્મા કપૂર, ડિરેક્ટર અયાન મુખર્જી, નેહા ધૂપિયા, સંજય કપૂર સહિત ઘણા સેલેબ્સ આ પાર્ટીમાં સામેલ થયા હતા.

કરણ જોહરની પાર્ટીમાં સામેલ થયા આ બોલિવુડ સેલેબ્સ

Karan Johar 7

કરણ જોહરની બાયોગ્રાફી 'એન અનસ્યુટેબલ બોય' મુંબઈમાં લોન્ચ કરવામાં આવી હતી. બુક લોન્ચ પર કરણ જોહરના સૌથી નજીકના ખાસ ફ્રેન્ડ શાહરૂખ ખાન અને તેમની પત્ની ગૌરી ખાન પણ હાજર હતા.

કરણ જોહરની પાર્ટીમાં સામેલ થયા આ બોલિવુડ સેલેબ્સ

Karan Johar 8

ઉલ્લેખનીય છે કે, શાહરૂખે કરણની બુક લોન્ચ કરી હતી. શાહરૂખે આ અવસર પર કહ્યું હતું કે, કરણ એક સારો વ્યક્તિ છે અને મારા જીવનનો મહત્વનો ભાગ છે. આ ઇવેન્ટમાં શાહરૂખે કરણના પણ ખૂબ વખાણ કર્યા હતા.

કરણ જોહરની પાર્ટીમાં સામેલ થયા આ બોલિવુડ સેલેબ્સ

Karan Johar 9

આ ઇવેન્ટમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન પત્ની ગૌરીની સાથે તો બીજી તરફ, સિદ્ધાર્થ મલ્હોત્રા આલિયા ભટ્ટની સાથે પહોચ્યા હતા. આ સિવાય મનીષ મલ્હોત્રા, અયાન મુખર્જી અને શ્વેતા બચ્ચન જેવા ઘણા મોટા સ્ટાર્સ પહોચ્યા હતા. આગળ જુઓ વધુ ફોટા....

કરણ જોહરની પાર્ટીમાં સામેલ થયા આ બોલિવુડ સેલેબ્સ

Karan Johar

કરણ જોહરની પાર્ટીમાં સામેલ થયા આ બોલિવુડ સેલેબ્સ

Karan Johar1

કરણ જોહરની પાર્ટીમાં સામેલ થયા આ બોલિવુડ સેલેબ્સ

Karan Johar2

કરણ જોહરની પાર્ટીમાં સામેલ થયા આ બોલિવુડ સેલેબ્સ

Karan Johar3

કરણ જોહરની પાર્ટીમાં સામેલ થયા આ બોલિવુડ સેલેબ્સ

Karan Johar4

કરણ જોહરની પાર્ટીમાં સામેલ થયા આ બોલિવુડ સેલેબ્સ

Karan Johar11

The post Karan Johar ની પાર્ટીમાં સામેલ થયા આ બોલિવુડ સેલેબ્સ appeared first on Vishva Gujarat.


આ TV સેલેબ્સ એકબીજાને સિક્રેટલી કરી રહ્યા છે ડેટ!

0
0

photos

અસ્મિતા સૂદ અને પર્લ વી. પુરી

shmita

સામાન્ય રીતે આપણા ફેવરેટ ટીવી સ્ટાર્સ તેમના જીવનની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે અને આ કારણે તેમના ફેંસ જાણી શકે છે કે તેમની ફેમિલી અને રિયલ લાઈફમાં શું ચાલી રહ્યું છે. તેમાંથી ઘણા લોકો તેમની લવ લાઈફને લઈને ઓપન હોય છે અને આ કારણે તેમના રિલેશનશિપને લઈને ચર્ચા થાય છે. પરંતુ ઘણા સેલેબ્સ એવા હોય છે જે પોતાની પર્સનલ લાઈફને પર્સનલ રાખવા માંગે છે.

તે લોકોને ડેટિંગનું ચક્કર એટલું મોંઘુ પડે છે કે લોકોને જાણે જોઈ તેમની લવ લાઈફ છુપાવી પડે છે. ખેર કારણ કંઈ પણ હોય, પરંતુ ઘણા સ્ટાર્સ એવા પણ છે જે એક-બીજાને સિક્રેટલી ડેટ કરી રહ્યા છે અથવા આ અફવાહોનું બજાર ગરમ રહે છે. તો આજે અમે તમને જણાવીએ નાના પડદાની એવી કઈ જોડીઓ છે જેના વિશે તમે નથી જાણતા કારણકે તેમનો પ્રેમ એક સિક્રેટ છે.

કૃણાલ કરણ કપૂર અને શ્રીતી ઝા

krunal

જિજ્ઞાસા સિંહ અને અંકિત બઠલા

jignasha

કપિલ શર્મા અને પ્રીતિ સિમોસ

kapil

કરણ ટેકર અને ક્રિસ્ટલ ડિસોઝા

karan

કરણ વાહી અને કરિશ્મા કોટક

karishma kotak

મોહિત રૈના અને મૌની રોય

mohit

રૂબીના દિલેક અને અભિનવ શુક્લા

rubina

જેનિફર વિંગેટ અને સાહબાન અઝીમ

jeeny

તનીષા મુખર્જી અને સિદ્ધાર્થ

tanisha

 

The post આ TV સેલેબ્સ એકબીજાને સિક્રેટલી કરી રહ્યા છે ડેટ! appeared first on Vishva Gujarat.

Confirm : સુનિલ શેટ્ટીનો પુત્ર એક્શન ફિલ્મથી Bollywood માં કરશે ડેબ્યુ

0
0

confirm

છેલ્લા કેટલાક સમયથી એક અન્ય સ્ટાર કિડ બોલિવુડમાં એન્ટ્રી કરશે તેવી ચર્ચા છે અને તે છે સુનીલ શેટ્ટીનો ૨૧ વર્ષીય પુત્ર અહાન. સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા તો તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત તો કરી ચૂકી છે તો હવે વારો છે તેમના પુત્ર અહાનનો. સુનીલ શેટ્ટી મોટાભાગે એક્શન ફિલ્મોમાં નજર આવે છે અને આ કારણે લાગે છે કે અહાનને પણ એક્શન ફિલ્મથી બોલિવુડમાં લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે.

સાજિદ નડિયાદવાલાએ સુનીલ શેટ્ટીના પુત્રને બોલિવુડમાં લોન્ચ કરવાની જવાબદારી ઉઠાવી છે. તે અહાનની ફિલ્મ પ્રોડ્યુસ કરશે, છેલ્લા કેટલાક સમયથી અહાન તેની બોડી બનાવવા માંગે છે. તેને જોતા જ તેની બોલિવુડમાં એન્ટ્રી કરવાની ચર્ચા શરુ થઇ ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, અહાનના પ્રોગ્રેસથી સાજિદ એટલા ખુશ છે કે, તેમને આગળની ટ્રેનિંગ લેવા માટે લંડન મોકલવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અહાન એક એક્શન સ્પેશિયાલિસ્ટ પાસેથી ટ્રેનિંગ લઇ રહ્યા છે. તે માર્શલ આર્ટસ શીખશે અને અન્ય ફીઝીકલ ટ્રેનિંગમાંથી પસાર થશે. અહાન લંડનમાં છ મહિના સુધી રહશે. ફિલ્મ વિશે સપ્ટેમ્બરમાં ઘોષણા કરવાની સંભાવના છે. સુનીલ શેટ્ટીના ફ્રેન્સ આ ન્યુઝથી જરૂર ખુશ થશે.

The post Confirm : સુનિલ શેટ્ટીનો પુત્ર એક્શન ફિલ્મથી Bollywood માં કરશે ડેબ્યુ appeared first on Vishva Gujarat.

Republic Day Special : તમારા દિલને સ્પર્શી જશે આ દેશભક્તિ ગીતો

0
0

Republic Day Special

તમારા દિલને સ્પર્શી જશે આ દેશભક્તિ ગીતો

Independence Day

૨૬ જાન્યુઆરીનો દિવસ દરેક હિન્દુસ્તાની માટે ખાસ હોય છે. આ દિવસે આપણે તે શહીદોને યાદ જરૂર કરીએ છે જેમના બલિદાનના કારણે આજે આપણે આઝાદ છીએ અને ચેનથી જીવી શકીએ છીએ. જો કે, વતનને પોતાના જીવ કરતા વધુ ચાહતા તે મતવાલોને યાદ કરવા માટે કોઈ ખાસ દિવસની જરૂરિયાત તો નથી પંરતુ સ્વતંત્રતા દિવસે આપણે તેને યાદ ના કરીએ એવું તો શક્ય નથી.

ભારતીય સિનેમા જગતમાં દેશ ભક્તિથી પરિપૂર્ણ ફિલ્મો અને ગીતોની એક મહત્વની ભૂમિકા રહી છે અને તેના માધ્યમથી ફિલ્મકાર લોકોમાં દેશભક્તિની ભાવનાને આજે પણ બુલંદ કરે છે. હિન્દી ફિલ્મોમાં દેશભક્તિ ફિલ્મના નિર્માણ અને તેમની સાથે જોડાયેલા ગીતોની શરૂઆત ૧૯૪૦ના દાયકાથી માનવામાં આવે છે.

Republic Day ની ઉજવણી દેશભક્તિ ગીતો વગર થાય તે શક્ય જ નથી. આ ગીતો હિન્દી ફિલ્મો દ્વારા જ આપણને મળ્યા છે. દેશભક્તિની જ્યારે પણ વાત આવે ત્યારે લોકજીભે આ ગીતો આવી જ ચડે છે. આ ગીત સાંભળીને કોઈની પણ આંખમાં પાણી આવી જાય તેટલા દિલસ્પર્શી આ ગીત છે.

ધ લિજેન્ટ ઓફ ભગત સિંહ

https://youtu.be/1JRIhF3kh_8

રાજકુમાર સંતોષીની ફિલ્મ 'ધ લેજેંટ ઓફ ભગત સિંહ' માં અજય દેવગણ ભગત સિંહનો રોલ પ્લે કરતા નજર આવી રહ્યા છે.  ફિલ્મ ભગત સિંહના જીવન પર આધારિત હતી જેમણે દેશની આઝાદી માટે પોતાનો જીવ ન્યોછાવર કરી દીધો હતો. આ ફિલ્મનું 'મેરા રંગ દે બસંતી ચોલા' એક એવું ગીત છે, જે દેશભક્તોની યાદ અપાવે છે.

હકીકત

https://youtu.be/O2udBlNZI-4

૧૯૬૨ માં આવેલ ફિલ્મ હકીકતમાં એક એવી સૈનિકોની ટુકડી વિશે બતાવવામાં આવ્યું છે, જે લદ્દાખમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ જંગનો એક ભાગ છે. ફિલ્મ 'હકીકત' નું ગીત ' કર ચલે હમ ફિદા જાને તન સાથિયો' ને સાંભળીને પોતાના વતન માટે મર મીટવાની ભાવના જાગે છે.

કર્મા

https://youtu.be/DSJ1MMGi_IQ

દેશભક્તિ ગીતોમાં લતા મંગેશકરનું ગીત 'એ મેરે વતન કે લોગો' ને સાંભળી કોઇપણ દેશવાસીની આંખમાં આંસુ આવી જાય. કર્મા ફિલ્મનું આ ગીત આપણને દેશની રક્ષા કરવા માટે કુર્બાની આપનાર શહીદોની યાદ અપાવે છે.

ધ લિજેન્ટ ઓફ ભગત સિંહ

https://youtu.be/LLw0-5lmxR4

આ જ ફિલ્મનું ગીત 'સરફરોશી કી તમન્ના' એક એવું ગીત છે જેને રામ પ્રસાદ 'બિસ્મિલ' એ લખ્યું હતું. આજે પણ આ ગીત દરેક દેશભક્ત માટે પ્રિય છે.

બોર્ડર

https://youtu.be/BQBidc3eHPY

૧૯૯૭ માં આવેલ આ ફિલ્મ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ પર આધારિત હતી. ફિલ્મમાં માત્ર જવાનોની સરહદની સ્ટોરી જ દર્શાવામાં આવી છે પરંતુ તેના અંગત જીવન વિશે પણ બતાવવામાં આવ્યું છે. ફિલ્મ બોર્ડરનું ગીત 'સંદેશે આતે હે' ને સાંભળી આજે પણ દરેક ભારતીય ગૌરવ અનુભવે છે. કારણકે તેને ખબર છે કે, દેશનો સૈનિક બધું સહન કરીને પણ દેશની રક્ષામાં બોર્ડર પર તત્પર ઉભો રહે છે.

સરફરોશ

https://youtu.be/toWJknO33BU

આમિર ખાનની ફિલ્મ 'સરફરોશ' નું ગીત 'જિંદગી મોત ના બન જાએ' ૧૯૯૯ થી લઈને aaj સુધી લોકોની જીભ પર છે. આ ગીત ભારતમાં ફેલાઈ રહેલ ભ્રષ્ટાચાર, સાંપ્રદાયિકતા વિરુદ્ધ ઉભા થવા માટે યુવાઓને પ્રોત્સાહિત કરે છે.

ધ લિજેન્ટ ઓફ ભગત સિંહ

https://youtu.be/yy8J1Z65Rzs

આ ફિલ્મનું ગીત 'દેશ મેરે દેશ મેરે મેરી જાન હે તુ' તે ક્રાંતિકારીઓની યાદ અપાવે છે, જેઓ ભારત માતાને  આઝાદ જોવા માંગે છે અને તેના માટે તેઓ કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે.

વંદે માતરમ

https://youtu.be/jDn2bn7_YSM

એ.આર રહેમાનનો આલ્બમ 'વંદે માતરમ' નું ' માં તુજે સલામ' આપણી અંદરના દેશપ્રેમને સ્પર્શી જાય છે.

વીર-ઝારા

https://youtu.be/wDheWYmNEhQ

શાહરૂખ ખાનની ફિલ્મ 'વીર-ઝારા' નું ગીત 'એસા દેશ હે મેરા' આપણને ધરતીમાતાની ખુશ્બુનો અનુભવ કરાવે છે.

The post Republic Day Special : તમારા દિલને સ્પર્શી જશે આ દેશભક્તિ ગીતો appeared first on Vishva Gujarat.

‘ચંદ્રમુખી ચૌટાલા’ઉર્ફે Kavita Kaushik ના હાથમાં રચાઈ મહેંદી

0
0

kavita

કવિતા કૌશિક

Kavita Kaushik1

ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિક એટલે કે, સબ ટીવીનો ફેમસ શો FIRની સ્ટ્રીક પોલીસ ઓફિસર ચંદ્રમુખી ચૌટાલા ૨૭ જાન્યુઆરીએ મેરેજ કરવાની છે અને તેના મેરેજની ચર્ચા દરેક તરફ છે.

કવિતા કૌશિક

Kavita Kaushik2

મંગળવારે કવિતા કૌશિકના મલાડમાં આવેલ તેના ઘરમાં થઇ હતી. મહેંદી સેરેમનીમાં તેના ખાસ ફ્રેન્ડ આશકા ગોરાડિયા અને સાક્ષી તન્વર સામેલ થઇ હતી.

કવિતા કૌશિક

Kavita Kaushik3

ઉલ્લેખનીય છે કે, સોમવારે કવિતા કૌશિકની હલ્દી સેરેમની હતી. આ સેરેમની મુંબઈમાં તેમના ઘરે રાખવામાં આવી હતી. આ અવસર પર કવિતા કૌશિકના ફેમિલી મેમ્બર સિવાય તેમના અન્ય ખાસ ફ્રેન્ડસ પણ નજર આવ્યા હતા.

કવિતા કૌશિક

Kavita Kaushik4

કવિતા આ હલ્દી સેરેમની દરમિયાન વધારે સુંદર નજર આવી રહી હતી. નાગિન ફેમ આશકા ગોરાડિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કવિતા અને રોનિતના ફોટા શેર કર્યા છે.

કવિતા કૌશિક

Kavita Kaushik5

અહેવાલો અનુસાર, બંનેના મેરેજ ૨૭ જાન્યુઆરીએ કેદારનાથ મંદિરમાં થશે. કવિતાની મેરેજ કરવાની ઉતાવળ પાછળ તેની પ્રેગ્નન્સી જણાવવામાં આવી રહી હતી પરંતુ તેણે આ બધા ન્યૂઝને નકારી દીધા છે.

કવિતા કૌશિક

Kavita Kaushik6

કવિતાએ કહ્યું કે, મેરેજ માટે આ યોગ્ય સમય છે. તેણે આગળ જણાવ્યું કે, મેરેજનો નિર્ણય થોડા દિવસ પહેલા જ લેવામાં આવ્યો છે.

કવિતા કૌશિક

Kavita Kaushik7

કવિતાનો બોયફ્રેન્ડ રોનિત બિસ્વાસ એક બ્રાંડ ડિરેક્ટર છે. ગયા વર્ષે કવિતાનું તેના એક્સ બોયફ્રેન્ડ નવાબ સાથે બ્રેકઅપ થયું છે. આ પાંચ વર્ષના લાંબા રિલેશન પછી બંને મેરેજ કરવા માંગતા હતા પરંતુ કવિતાના પરિવારવાળા તેની વિરુધ્ધ હતા જેના કારણે બંને બ્રેકઅપ કરી લીધું હતું. આગળ જુઓ વધુ ફોટા....

કવિતા કૌશિક

Kavita Kaushik8

કવિતા કૌશિક

Kavita Kaushik11

કવિતા કૌશિક

Kavita Kaushik12

કવિતા કૌશિક

Kavita Kaushik13

કવિતા કૌશિક

Kavita Kaushik14 Kavita Kaushik15

The post ‘ચંદ્રમુખી ચૌટાલા’ ઉર્ફે Kavita Kaushik ના હાથમાં રચાઈ મહેંદી appeared first on Vishva Gujarat.

ટીવીની આ સાસુએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસ્વીરો થઈ વાયરલ

0
0

Jamai Raja's Achint Kaur shares Bold Photoshoot Pics on Instagram

ટીવીની આ સાસુએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Jamai Raja's Achint Kaur shares Bold Photoshoot Pics on Instagram 1
ઝી ટીવી પર પ્રસારિત થનારી પ્રખ્યાત સીરીયલ ‘જમાઈ રાજા’ ની અભિનેત્રી અંચિત કૌરે અચાનક જ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. તેમણે પોતાના ૧૯ વર્ષ જુના બોલ્ડ ફોટોશુતના કેટલાક ફોટોસ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. આ તસ્વીરો ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

ટીવીની આ સાસુએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Jamai Raja's Achint Kaur shares Bold Photoshoot Pics on Instagram 2

અંચિત કૌર આ બ્લેક એન્ડ વ્હાઈટ તસ્વીરોમાં પોતાની સેક્સી બોલ્ડ દેખાડતી જોવા મળી રહી છે. અંચિત કૌરે ૧૯ વર્ષ બાદ અચાનક જ પોતાની આ તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. તેમનું કહેવું છે કે, તે પોતાના આ બોલ્ડ દિવસોને તે ભૂલી ચુકી હતી અને એક વાર ફરીથી તેણે યાદ કરવામાં ઈચ્છે છે.

તસ્વીરોના વિશે અંચિત કૌરે લખ્યું છે કે, “Had Completely Forgotten….. 1998 concept shoot for an international assignment. Photography @chatteraty ……makeup & hair @ashashariharan….”

ટીવીની આ સાસુએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Jamai Raja's Achint Kaur shares Bold Photoshoot Pics on Instagram 3

તમને જાણવી દઈએ કે, અંચિત કૌર આ દિવસોમાં ટીવી સીરીયલ ‘જમાઈ રાજા’ માં નેગેટીવ પાત્ર નિભાવી રહી છે. તેમાં તે કરણવીર સિદ્ધાર્થ ખુરાના (રવી દુબે) ની સાસુ દુર્ગા દેવી પટેલ બની છે.

ટીવીની આ સાસુએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Jamai Raja's Achint Kaur shares Bold Photoshoot Pics on Instagram 4

અંચિત કૌરે વર્ષ ૧૯૯૪ માં ટીવી સીરીયલ ‘બનેગી અપની બાત’ થી ટેલીવિઝનમાં ડેબ્યુ કર્યું હતું. તેના સિવાય તેમણે ક્યોકી સાસ ભી કભી બહુ થી, પ્યાર કા ઘર, કહાની ઘર ઘર કી, ઝાંસી કી રાણી જેવી સીરીયલો પણ કામ કર્યું છે.

જુઓ આગળ વધુ ફોટોસ......

ટીવીની આ સાસુએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Jamai Raja's Achint Kaur shares Bold Photoshoot Pics on Instagram 5

ટીવીની આ સાસુએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Jamai Raja's Achint Kaur shares Bold Photoshoot Pics on Instagram 6

ટીવીની આ સાસુએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Jamai Raja's Achint Kaur shares Bold Photoshoot Pics on Instagram 7

The post ટીવીની આ સાસુએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસ્વીરો થઈ વાયરલ appeared first on Vishva Gujarat.

૨૦૧૮ માં શરુ થશે Salman Khan ની આ ધમાકેદાર ફિલ્મની સિકવલનું શૂટિંગ

0
0

kick

બોલિવુડના દબંગ સલમાન ખાન બોક્સ ઓફિસના સુલતાન બન્યા પછી તેમની અપકમિંગ ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની શૂટિંગમાં વ્યસ્ત છે. ટ્યુબલાઈટનું શૂટિંગ હવે પૂર્ણ થવા આવ્યું છે. ત્યારબાદ સલમાન ખાન ટાઈગર જિંદા હે ફિલ્મ કરશે. ટ્યુબલાઈટ અને ટાઇગર જિંદા હે બંને ફિલ્મો આ વર્ષે ઈદ અને ક્રીસમસ પર રિલીઝ થશે. તેમન આવતા વર્ષની ઈદ પણ સલમાનના નામે થઇ ગઈ છે. સલમાનની ફિલ્મ 'કિક' ની સિકવલ નું શૂટિંગ ૨૦૧૮ માં શરુ થશે.

ઉલ્લેખનીય છે કે, યશ રાજ બેનર હેઠળ બનેલ સલમાન ખાનની ફિલ્મ 'એક થા ટાઈગર' એ બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડની કમાણી કરી ધમાલ મચાવી દીધી હતી અને 'સુલતાન' ની દમદાર સફળતા પછી હવે લાગી રહ્યું છે કે, યશ રાજ બેનર ભાઈજાન સાથે ઘણી ફિલ્મો કરવા માટે બેકરાર છે. ખબર છે કે, ફિલ્મ ટ્યુબલાઈટ પછી સલમાન આ પ્રોડક્શન હાઉસની ફિલ્મ 'એક થા ટાઈગર' ની સિક્વલ કરવા જઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સલામન ખાન ટ્યુબલાઈટનું શૂટિંગ ખત્મ કર્યા પછી એક થા ટાઈગરની સિકવલમાં જોડાઈ જશે. પરંતુ આ વખતે એક થા ટાઈગરને કબીર ખાન નહિ પરંતુ ફિલ્મ 'સુલતાન' ના ડિરેક્ટર અબ્બાસ જફર ડિરેક્ટ કરશે. જ્યારે કબીર ખાન અને અલી અબ્બાસ જફરમાં આ વાતને લઈને કોઈ એતરાજ નથી તો 'એક થા ટાઈગર' ની સિકવલ માટે લીલી ઝંડી મળવી સ્વાભાવિક છે.

પ્રાપ્ત માહિતી મુજબ, 'એક થા ટાઈગર' ની સિકવલનું નામ 'ટાઈગર જિંદા હે' બતાવામાં આવી રહ્યું છે. તેના સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આદિત્ય ચોપડા આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરશે અને અલી અબ્બાસ જફર ફિલ્મના ડાયલોગ્સ અને સ્ક્રીનપ્લે પર કામ કરશે. જો કે, આ સિકવલને લઈને કોઈ પણ સત્તાવાર સૂચના અત્યારે જારી કરવામાં આવી નથી.

The post ૨૦૧૮ માં શરુ થશે Salman Khan ની આ ધમાકેદાર ફિલ્મની સિકવલનું શૂટિંગ appeared first on Vishva Gujarat.

કપિલ શર્માની પત્નીની આ બોલ્ડ તસ્વીરોએ મચાવ્યો હંગામો

0
0

Instagram pics of Indian Film Actress Manjari Fadnis9

ફિલ્મી સ્ટાર મંજરી ફડનીસ

Instagram pics of Indian Film Actress Manjari Fadnis 1
ફિલ્મી સ્ટાર Manjari Fadnis પોતાના નવા અંદાજના કારણે ખુબ જ ચર્ચામાં છે. મંજરી ફડનિસ મોડલ અને અભિનેત્રી છે. મંજરી ફડનીસે મરાઠી, હિન્દી, તેલગુ, તામિલ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. મંજરી ફડનિસે પોતાની કારકિર્દીની શરૂઆત ૨૦૦૪ માં ફિલ્મ ‘રોક સકો તો રોક લો’ થી કરી હતી.

ફિલ્મી સ્ટાર મંજરી ફડનીસ

Instagram pics of Indian Film Actress Manjari Fadnis 2

તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરું’ માં કપિલ શર્માની પત્ની જુહીનો રોલ નિભાવનારી મંજરી ફડનીસે આ દિવસોમાં પોતાના નવા અંદાજના કારણે ખુબ જ પ્રખ્યાત થઈ રહી છે.

ફિલ્મી સ્ટાર મંજરી ફડનીસ

Instagram pics of Indian Film Actress Manjari Fadnis 3

તાજેતરમાં જ મંજરી ફડનીસે સોશિયલ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર બીચ વેકેશનની તસ્વીરો પોસ્ટ કરી છે. આ તસ્વીરોમાં મંજરી ફડનીસ કુલ મસ્તીમાં જોવા મળી રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

ફિલ્મી સ્ટાર મંજરી ફડનીસ

Instagram pics of Indian Film Actress Manjari Fadnis 4

ફિલ્મી સ્ટાર મંજરી ફડનીસ

Instagram pics of Indian Film Actress Manjari Fadnis 5

ફિલ્મી સ્ટાર મંજરી ફડનીસ

Instagram pics of Indian Film Actress Manjari Fadnis 6

ફિલ્મી સ્ટાર મંજરી ફડનીસ

Instagram pics of Indian Film Actress Manjari Fadnis 7

ફિલ્મી સ્ટાર મંજરી ફડનીસ

Instagram pics of Indian Film Actress Manjari Fadnis 8

ફિલ્મી સ્ટાર મંજરી ફડનીસ

Instagram pics of Indian Film Actress Manjari Fadnis 9

ફિલ્મી સ્ટાર મંજરી ફડનીસ

Instagram pics of Indian Film Actress Manjari Fadnis 10

The post કપિલ શર્માની પત્નીની આ બોલ્ડ તસ્વીરોએ મચાવ્યો હંગામો appeared first on Vishva Gujarat.


સાઉથ ફિલ્મોની આ એક્ટ્રેસ થઈ Dog Bite નો શિકાર, હોસ્પિટલમાં દાખલ

0
0

parul

પારુલ યાદવ

parul1

સાઉથ ફિલ્મોની ફેમસ એક્ટ્રેસ પારુલ યાદવ પર શેરીના કૂતરાઓએ હુમલો કરી દીધો છે. ત્યારબાદ તેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ દુર્ઘટના તે સમયે થઇ જ્યારે પારુલ મુંબઈમાં તેના એપાર્ટમેન્ટની બહાર પાલતુ કૂતરાને લઈને શેરીમાં ફરવા માટે લઇ ગઈ હતી અને ત્યારે જ કૂતરાઓએ તેમની પર હુમલો કરી દીધો હતો.

પારુલ યાદવ

parul2

પારુલ તેના પાલતુ કૂતરાને બચાવવાના ચક્કરમાં ગંભીર રીતે ઘાયલ થઇ છે. શેરીના કૂતરાઓએ પારુલને ગંભીર ઘાયલ કરી છે. તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

પારુલ યાદવ

parul

તમને જણાવી દઈએ કે, પારુલ યાદવ કન્નડ, મલ્યાલમ અને ઘણી તમિલ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. મોડલિંગથી કારકિર્દીની શરૂઆત કરનાર પારુલ હિન્દી ટીવી શો ભાગ્યવિધાતા સહિત ઘણી ટીવી સીરીયલ્સમાં જોવા મળી છે.

The post સાઉથ ફિલ્મોની આ એક્ટ્રેસ થઈ Dog Bite નો શિકાર, હોસ્પિટલમાં દાખલ appeared first on Vishva Gujarat.

Aishwarya Rai એ ફેમિના મેગેઝીન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

0
0

Aishwarya Rai Photoshoot for Femina Magazine

એશ્વર્યા રાયે ફેમિના મેગેઝીન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Aishwarya Rai Photoshoot for Femina Magazine 1
બોલીવુડ અભિનેત્રી Aishwarya Rai બચ્ચન ૪૩ વર્ષની ઉમરમાં પણ સુંદર દેખાઈ રહી છે અને આ વાત તેમણે આ ફોટોશૂટ દ્વ્રારા સાબિત કરી દેખાડ્યું છે.

એશ્વર્યા રાયે ફેમિના મેગેઝીન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Aishwarya Rai Photoshoot for Femina Magazine 2

એશ્વર્યા રાય બચ્ચને ફેમિના મેગેઝીનના ફ્રેબુઆરી ઈશ્યુના માટે ફોટોશૂટ કરાવ્યું છે.

એશ્વર્યા રાયે ફેમિના મેગેઝીન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Aishwarya Rai Photoshoot for Femina Magazine 3

આ કવર પેજ પર એશ્વર્યા રાય બચ્ચનની સુંદરતા જોવા મળી રહી છે. એશ્વર્યા રાય બચ્ચને ૧૯૯૪ માં મિસ વર્લ્ડ ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

એશ્વર્યા રાયે ફેમિના મેગેઝીન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Aishwarya Rai Photoshoot for Femina Magazine 4

લોકો તેમણે આજે પણ વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાંથી એક માને છે. ફેમિના ઇન્ડિયાએ એશ્વર્યા રાય બચ્ચનની ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

એશ્વર્યા રાયે ફેમિના મેગેઝીન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Aishwarya Rai Photoshoot for Femina Magazine 5

કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, “અમે ફેમિનાના કવર પેજ પર છવાયેલી એશ્વર્યા રાય બચ્ચનના પ્રેમમાં પડી ગયા છીએ. ગયા વર્ષે એશ્વર્યા રાય ફિલ્મ ‘સરબજીત’ અને ‘એ દિલ હૈ મુશ્કિલ’ માં જોવા મળી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ....

એશ્વર્યા રાયે ફેમિના મેગેઝીન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Aishwarya Rai Photoshoot for Femina Magazine 6

એશ્વર્યા રાયે ફેમિના મેગેઝીન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Aishwarya Rai Photoshoot for Femina Magazine 7

એશ્વર્યા રાયે ફેમિના મેગેઝીન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Aishwarya Rai Photoshoot for Femina Magazine 8

એશ્વર્યા રાયે ફેમિના મેગેઝીન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Aishwarya Rai Photoshoot for Femina Magazine 9

એશ્વર્યા રાયે ફેમિના મેગેઝીન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Aishwarya Rai Photoshoot for Femina Magazine 10

The post Aishwarya Rai એ ફેમિના મેગેઝીન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

‘Kaabil’ને પછાડી ‘Raees ‘એ બોક્સ ઓફિસ પર મારી બાજી

0
0

Kaabil

શાહરૂખ ખાનની ફિલ્મ 'રઈસ' એ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે જ ધમાકેદાર ઓપનિંગ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મોટાભાગના શો હાઉસફૂલ રહે છે. ફક્ત એક દિવસમાં રઈસે લગભગ ૨૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ બુધવારે રિલીઝ થઇ હતી અને વર્કિંગ ડે હોવાના કારણે ફિલ્મે સારી કમાણી કરી છે.

બીજી તરફ, રઈસની સાથે રિલીઝ થયેલ હૃતિક રોશનની ફિલ્મ 'કાબિલ' ની સ્થિતિ કંઈ ખાસ નથી. ફિલ્મના વખાણ તો ખૂબ થયા છે પરંતુ મોટાભાગના દર્શકો થિયેટર સુધી પહોચ્યા નથી. બુધવારે કાબિલે માત્ર ૭ કરોડની કમાણી કરી છે. હવે જોવું રહ્યું કે, વિકેન્ડમાં આ બંને ફિલ્મ કમાણી કરી શકે છે કે નહિ.

બોલિવુડમાં જ્યારે પણ બે મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર આમને-સામને હોય છે ત્યારે સામાન્ય રીતે કોઈ એક મોટી ફિલ્મને નુકસાન સહન કરવાનો વારો આવે છે. જોઈએ તો ગત વર્ષે અક્ષય કુમારની રુસ્તમ અને હૃતિક રોશનની મોહેન-જો-દડો એક જ દિવસે રિલીઝ થઇ હતી. જેનું નુકસાન મોહેન-જો-દડોએ ભોગવવું પડ્યું હતું. પરંતુ વાસ્તવમાં આનું નુકસાન આખરે તો બોલિવુડે જ સહન કર્યું હતું.

તેવા સમયે હવે ફરી એકવાર હૃતિક રોશનની કાબિલ અને શાહરૂખની બહુ ચર્ચિત ફિલ્મ રઈસ બોક્સ ઓફિસ પર એકસાથે ટકરાશે. નિષ્ણાતોના મતે આ લડાઈમાં બોલિવુડને ૧૦૦ કરોડ કરતા વધારે નુકસાન સહન કરવું પડશે.

The post ‘Kaabil’ ને પછાડી ‘Raees ‘એ બોક્સ ઓફિસ પર મારી બાજી appeared first on Vishva Gujarat.

Arjun Bijlani એ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

0
0

tv

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun

ટીવી સિરીયલ 'નાગિન' માં રિતિકનો રોલ પ્લે કરી ફેમસ થયેલ અર્જુન બિજલાનીનો નાનો પુત્ર પણ તેમના નકશે કદમ પર ચાલે છે. અયાનની ક્યારે, ક્યાં અને કેવી રીતે ટીવી પર એન્ટ્રી કરશે તેના વિશે અર્જુને કંઈ જણાવ્યું નથી.

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun1

જો કે, આપણે બધા જાણીએ છે કે, અર્જુન ડાંસ રિયાલીટી શો 'ઝલક દિખલા જા' ની નવમી સીઝનનો ભાગ બન્યા હતા અને આ શો ના એક ખાસ સેગમેન્ટમાં બધા કન્ટેસ્ટંટે પોતાની ફેમિલીમાંથી કોઈ એક મેમ્બર સાથે ડાંસ કરવાનો હતો.

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun2

અર્જુને આ સ્પેશિયલ પરફોર્મન્સ માટે તેના પુત્રની પસંદગી કરી હતી અને 'બજરંગી ભાઈજાન' ના સોંગ પર ડાંસ કરવાનો નિર્ણય લીધો. તમને જણાવી દઈએ કે, અર્જુન સોશિયલ મીડિયા પર વધારે એક્ટીવ છે અને તેઓ ઘણીવાર તેમના પુત્રની ક્યુટ ફોટો શેર કરતા હોય છે.  આગળ જુઓ વધુ ફોટા...

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun3

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun4

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun5

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun6

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun7

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun8

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun9

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun10

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun11

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun12

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun13

The post Arjun Bijlani એ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos appeared first on Vishva Gujarat.

તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ…

0
0

bollywood-house

અર્જુન કપૂર

arjun-kapoor

બોલિવુડ સ્ટાર્સના ફેન તેમની દરેક વાત જાણવા માંગતા હોય છે જેવી કે તેમની દરેક ફિલ્મ, દરેક સ્ટાઈલ અને તેમની દરેક વસ્તુ. ત્યાં સુધી કે તેમની લાઈફસ્ટાઈલ કેવી છે અને તેઓ રિયલ લાઈફમાં કેવી રીતે રહે છે. ઘણા ફેંસ એવા પણ હોય છે જેમનું સપનું બોલિવુડ સ્ટાર્સનું ઘર જોવાનું હોય છે. આજે અમે બતાવીશું બોલિવુડ એક્ટર્સના ઘરની ઝલક..

અર્જુન કપૂર :
બોલિવુડમાં તાજેતરમાં પોતાની ઓળખાણ બનાવનાર એક્ટર અર્જુન કપૂરનું ઘર કન્ટેપરરી બેઝ છે.

સોનાક્ષી સિન્હા

sonakshi-sinha

હસીન અદાકારા સોનાક્ષી સિન્હા પોતાના માતા-પિતા અને ભાઈ સાથે જૂહુમાં આવેલ રામાયણ બંગલામાં રહે છે. ફોટામાં તમે તેના ઘરના ઇન્ટીરિયરનો એક નમૂનો જોઈ શકો છો.

સંજય દત્ત

sanjay-dutt

પાલી હિલ્સમાં હાજર 'ઈમ્પીરિયલ હાઈટ્સ' બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરમાં એક્ટર સંજય દત્ત પોતાના પરિવારની સાથે રહે છે.

સૈફ અલી ખાન

kareena

સૈફ અલી ખાન તેની પત્ની કરીના કપૂરની સાથે બાંદ્રાના 'ફોર્ચ્યુન હાઈટ્સ' માં રહે છે. આ સિવાય તે પટૌડી પેલેસ અને ભોપાલમાં પણ ઘણી પ્રોપર્ટીના માલિક છે.

રેખા

rekha

સદાબહાર એક્ટ્રેસ રેખાનું ઘર બાંદ્રામાં છે. આ ઘર સંપૂર્ણ રીતે વાંસના વૃક્ષોથી ઘેરાયેલું છે જેનાથી તે જોવું શક્ય નથી કે અંદરથી આ ઘર કેવું નજર આવે છે.

અમિતાભ બચ્ચન

big-b

અમિતાભ બચ્ચન તેમના પૂરા પરિવારની સાથે જલસામાં રહે છે પરંતુ બચ્ચન પરિવારનું રિયલ હાઉસ પ્રતીક્ષા છે. પ્રતીક્ષા સંપૂર્ણ રીતે હરિયાળીથી ઘેરાયેલુ છે.

શાહરૂખ ખાન

shahrukh

શાહરૂખ ખાનનું ઘર મન્નત એક લગ્ઝરી હાઉસનો જીવતો જાગતો નમૂનો છે. શાહરૂખે આ હેરીટેજ પ્રોપર્ટી એક ટ્રસ્ટ પાસેથી ખરીદી હતી અને ત્યારબાદ તેમાં રિનોવેટ કરી લેવામાં આવ્યું હતું.

હેમા માલિની

hema

ફેમસ આર્કિટેક્ટ દ્ધારા ડિઝાઈન કરવામાં આવેલ હેમા માલિનીનો આ બંગલો મુંબઈની વચ્ચે જૂહુમાં હાજર છે. તેમનો ગોરેગાંવમાં પણ એક બંગલો છે.

સલમાન ખાન

salman

સલમાન ખાન તેના પૂરા પરિવારની સાથે છેલ્લા ૪૦ વર્ષથી મુંબઈના 'ગેલેક્સી એપાર્ટમેન્ટ' માં રહે છે.

અનિલ કપૂર

anil

અનિલ કપૂર તેમની પત્ની અને બાળકો સાથે જુહુમાં રહે છે. તેમનું ઘર ઈંટીરિયર ટ્રેડીશનલ અને વેસ્ટર્ન બંને સ્ટાઈલનું મિશ્રણ કહેવામાં આવે છે.

 

 

The post તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ… appeared first on Vishva Gujarat.

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

0
0

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-1

સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરીયલ ‘યે હૈ મોહબ્બતે’ માં રૈનાનું પાત્ર નિભાવનારી અભિનેત્રી કરિશ્મા શર્માની હોટ તસ્વીરો આ દિવસોમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-2

કરિશ્મા શર્માએ તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-3

કરિશ્મા ટીવીની દુનિયામાં ઘણા શોમાં ભાગ રહી ચુકી છે. તે સોની ટીવી, જી ટીવી, ચેનલ વી, સ્ટાર પ્લસની ઘણી સીરીયલમાં કામ કરી ચુકી છે.

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-4

તમને જણાવી દઈએ કે, સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરીયલ ‘યે હૈ મોહબ્બતે’ માં કરિશ્માએ ‘રૈના’ નું પાત્ર નિભાવ્યું હતું જે ‘ઈશિતા’ ના ભાઈ ‘બાલા’ થી પ્યાર કરતી હતી.

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-5

કરિશ્મા શર્માને જી ટીવીની સીરીયલ ‘પવિત્ર રિશ્તા’ માં ‘પિયા’ ના પાત્રથી ફેમ મળ્યું.

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-6

કરિશ્મા બોલીવુડની ફિલ્મ ‘પ્યાર કા પંચનામા ૨’ માં ટીનાનું પાત્ર નિભાવી ચુકી છે.

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-7

કરિશ્મા શર્માની બધી તસ્વીરો ઇન્સ્ટાગ્રામથી લેવામાં આવી છે.

જુઓ આગળ વધુ ફોટોસ...

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-8

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-9

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-10

‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-11

The post ‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર appeared first on Vishva Gujarat.

Blackbuck poaching case: જોધપુર કોર્ટમાં હાજર થવા સલમાન, સૈફ, સોનાલી, તબ્બુ અને નીલમ પહોચ્યા જોધપુર

0
0

bollywood

કાળિયાર શિકાર કેસ

salman1

૧૮ વર્ષ જૂના કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાન આજે કોર્ટમાં હાજર થશે. સલમાનની સાથે અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ પણ કોર્ટમાં હાજર થશે અને પોતાની નિવેદન નોંધાવશે.

કાળિયાર શિકાર કેસ

salman5

આ બધાને ૨૫ જાન્યુઆરીએ કોર્ટમાં હાજર થવાનું હતું પરંતુ કોર્ટે સલમાન ખાન અને અન્ય સહ આરોપીઓને વ્યક્તિગત પેશીથી મુક્તિ આપી હતી અને કેસની સુનવણી ૨૭ જાન્યુઆરી નક્કી કરી હતી.

કાળિયાર શિકાર કેસ

salman2

જોધપુર કોર્ટમાં પેશી માટે સલમાન ખાન ગઈકાલે સાંજે પહોચી ગયા હતા. સલમાન સિવાય સૈફ અલી ખાન, નીલમ, તબ્બુ અને સોનાલી બેન્દ્રે પણ કોર્ટમાં હાજર થવા માટે જોધપુર પહોચી ચૂક્યા છે.

કાળિયાર શિકાર કેસ

salman3

ફિલ્મ હમ સાથ સાથ હે ના શૂટિંગ દરમિયાન આ કેસ સામે આવ્યો હતો. સલમાન પર આરોપ હતો કે, તેણે શૂટિંગ દરમિયાન બે કાળિયારનો શિકાર કર્યો હતો. જ્યારે તેમનો શિકાર કાનૂની રીતે પ્રતિબંધિત છે. સલમાનપર શિકારના ત્રણ કેસ ચાલી રહ્યા છે અને આ મામલે તે બે વખત જોધપુર જેલમાં પણ ગયા છે.

કાળિયાર શિકાર કેસ

salman4

તમને જણાવી દઈએ કે, આ કેસ તે સમયનો છે જ્યારે ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ નું શૂટિંગ ચાલી રહ્યું હતું. સલમાન પર આરોપ છે કે,૨૮ સપ્ટેમ્બર ૧૯૯૮ ના રોજ તેમણે બે કાળા હરણનાં શિકાર કર્યા હતા.

કાળિયાર શિકાર કેસ

salman6૧૯૯૮માં ૧-૨ ઓકટોબરની રાત્રે ૨ કાળા હરણનાં શિકાર સાથે જોડાયેલા કેસમાં સલમાન સિવાય બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ પણ આરોપી છે. સલમાન અને અન્ય વિરુદ્ધ કુલ ચાર કેસ જોધપુર પોલીસે નોંધ્યા હતા. તેમાંથી ત્રણ કેસ કાળા હરણનાં શિકારના હતા જયારે એક મામલો સલમાન વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર રાખવાનો હતો.

ઉલ્લેખનીય છે કે, ૧૮ જાન્યુઆરીએ જોધપુર કોર્ટે ૧૮ વર્ષ જૂના કાળિયાર શિકાર કેસ સાથે જોડાયેલ ગેરકાનૂની હથિયાર રાખવાના કેસમાં જોધપુર કોર્ટ નિર્ણય સંભળાવ્યો હતો. સલમાન ખાનને આર્મ્સ એક્ટ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

The post Blackbuck poaching case: જોધપુર કોર્ટમાં હાજર થવા સલમાન, સૈફ, સોનાલી, તબ્બુ અને નીલમ પહોચ્યા જોધપુર appeared first on Vishva Gujarat.


મનીષ મલ્હોત્રાની ડિનર પાર્ટીમાં સામેલ થઇ Kareena Kapoor Khan

0
0

kareena123

કરીના કપૂર

kareena

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન ગઈકાલે રાત્રે ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે ડિનર કરવા પહોચી હતી. કરીના ડિનર પછી જ્યારે મનીષ મલ્હોત્રાના ઘરની બહાર નીકળી હતી ત્યારે કેમેરામાં કેદ થઇ હતી.

કરીના કપૂર

kareena1

કરીના કપૂરે ફલોરલ સ્વેટશર્ટ અને ટ્રેક પેન્ટ પહેર્યો હતો. સોફી ચૌધરી પણ બ્લેક શર્ટ અને પેન્ટમાં સુંદર લાગી રહી હતી. કરીનાની આગામી ફિલ્મ 'વીર દી વેડિંગ' છે જેમાં તે સોનમ કપૂરની સાથે જોવા મળશે.

કરીના કપૂર

kareena2

ઉલ્લેખનીય છે કે, કરણ જોહરે તાજેતરમાં તેમની બુક 'એન અનસ્યુટેબલ બોય' લોન્ચ કરી હતી અને તેમણે તેમના ખાસ ફ્રેન્ડસ માટે પાર્ટી રાખી હતી જેમાં કરીના કપૂર પતિ સૈફ અલી ખાનની સાથે પહોચી હતી.

કરીના કપૂર

kareena3

કરીના કપૂર મમ્મી બન્યા પછી પુત્ર તૈમુર અલી ખાન પટૌડી સાથે ઘણીવાર જોવા મળી છે અને તેમના ફોટા પણ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા છે. પરંતુ માતા બન્યા પછી કરીના ન્યૂ લૂકમાં જોવા મળી છે.

કરીના કપૂર

kareena4

જી હાં, બેબો તો બેબો છે જે બોલિવુડની કોઈ હસીનાથી કમ નથી. તે માતા બન્યા પછી હવે ફરીથી બોલિવુડમાં કમબેક કરવાની તૈયારીમાં છે. એમ કહેવું ખોટું નથી કે આ તેની સેકન્ડ ઇનિંગ હશે. કરીના કપૂર ખાન બાંદ્રાના એક સલૂનમાં જોવા મળી હતી. જ્યાં કરીના એક નવા લૂકમાં જોવા મળી હતી.

કરીના કપૂર

kareena5

તૈમુરને જન્મ આપ્યા પછી કરીના કપૂર ખાન એન્જોય કરવાની કોઈ તક ગુમાવતી નથી. મમ્મી બન્યા પછી કરીનાને ઘણીવાર પાર્ટી સેલિબ્રેટ કરતા જોવા મળી છે.

કરીના કપૂર

kareena6

તાજેતરમાં તે સૈફની સાથે ક્રિસમસ અને ન્યૂયર પાર્ટીમાં નજર આવી હતી. હવે એકવાર ફરીથી કરીના કરિશ્મા કપૂર, મલાઈકા અરોડા ખાન અને અમૃતા અરોડાની સાથે મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થઇ હતી.

કરીના કપૂર

kareena7

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બન્યા છે. તો બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી છે.

કરીના કપૂર

kareena8

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર તેનો પ્રેગ્નન્સી પીરિયડ ખૂબ એન્જોય કર્યો છે. આ જ કારણ છે કે, ડિલીવરી પહેલા તે ઘણા ફોટોશૂટમાં નજર આવી ચૂકી છે. કરીના મમ્મી બનવાની ખુશીમાં અવારનવાર પાર્ટી પણ કરતી હતી. આગળ જુઓ વધુ ફોટા....

કરીના કપૂર

kareena9

કરીના કપૂર

kareena10

The post મનીષ મલ્હોત્રાની ડિનર પાર્ટીમાં સામેલ થઇ Kareena Kapoor Khan appeared first on Vishva Gujarat.

આ સેલિબ્રિટીઝ છે Big Boss ના સૌથી મોંઘા કન્ટેસ્ટંટ

0
0

tv

બિગબોસ

big boss

'બિગ બોસ' ભારતનો ફેમસ રિયાલીટી શો છે. બિગબોસના ઘરમાં રહેવા માટે કન્ટેસ્ટંટને મોટી રકમ આપવામાં આવે છે. બિગબોસના હોસ્ટ સલમાન ખાન પણ ૭ થી ૮ કરોડ પ્રતિ એપિસોડ રૂપિયા લે છે. આ સિવાય પણ ઘણા કન્ટેસ્ટંટ છે જે શો માં આવવા માટે કરોડો રૂપિયા લે છે. આજે અમે તમને જણાવીશું બિગબોસના અત્યાર સુધીના સૌથી મોંઘા કન્ટેસ્ટંટ કોણ-કોણ છે...

કરણ મેહરા

karan

ટેલીવિઝન દુનિયાના સૌથી સમજદાર પુત્ર કરણ મેહરાએ 'બિગબોસ ૧૦' માટે ૧ કરોડ રૂપિયા લીધા હતા.

રિમી સેન

rimi

બોલિવુડ અભિનેત્રી રિમી સેન 'બિગ બોસ સીઝન ૯' માં ઘરમાં આવી હતી. તેણે બિગબોસના ઘરમાં આવવા માટે ૨ કરોડ રૂપિયા ફીસ લીધી હતી.

કરિશ્મા તન્ના

karisma

બિગબોસ ૮ ની કન્ટેસ્ટંટ કરિશ્મા તન્નાએ એક અઠવાડિયાના ૧૦ લાખ રૂપિયા લીધા હતા.

ખલી

khali

બિગબોસ સીઝન ૪ માં આવેલ ખલીએ એક અઠવાડિયાના ૫૦ લાખ રૂપિયા લીધા હતા. ખલી બિગબોસના ઘરમાં ૧૩ અઠવાડિયા સુધી રહ્યા હતા. ખલી ફર્સ્ટ રનરઅપ પણ રહ્યા હતા.

શ્વેતા તિવારી

shweta

બિગબોસ સીઝન ૪ ની વિજેતા શ્વેતા તિવારી એક અઠવાડિયાના ૫ લાખ રૂપિયા લીધા હતા.

નવજોત સિંહ સિદ્ધુ

Navot

ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજકારણી નવજોત સિંહ સિદ્ધુ 'બિગબોસ ૬' ના કન્ટેસ્ટંટ હતા. નવજોત સિંહ સિદ્ધુને એક અઠવાડિયાના ૪ લાખ રૂપિયા આપવામાં આવતા હતા.

તનીષા મુખર્જી

tanisha

કાજોલની નાની બહેન અને અભિનેત્રી તનીષા 'બિગબોસ સીઝન ૭' માં આવી હતી. તે એક અઠવાડિયા માટે ૭.૫ લાખ રૂપિયા લેતી હતી. તનીષા બિગબોસના ઘરમાં ૧૦ અઠવાડિયા સુધી રહી હતી.

પામેલા એન્ડરસન

Pamela

પામેલા એન્ડરસન બિગબોસની અત્યાર સુધીની સૌથી મોંઘી કન્ટેસ્ટંટ માનવામાં આવે છે. તેણે 'બિગબોસ સીઝન ૪' માં ફક્ત ત્રણ દિવસ માટે ૨.૫ કરોડ રૂપિયા લીધા હતા.

The post આ સેલિબ્રિટીઝ છે Big Boss ના સૌથી મોંઘા કન્ટેસ્ટંટ appeared first on Vishva Gujarat.

હું નિર્દોષ છું, મને પબ્લીસિટી માટે ફસાવવામાં આવી રહ્યો છે : Salman Khan

0
0

salman

૧૮ વર્ષ જૂના કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાન આજે કોર્ટમાં હાજર થયા હતા. સલમાનની સાથે અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ પણ કોર્ટમાં હાજર થયા હતા.આ બધાને ૨૫ જાન્યુઆરીએ કોર્ટમાં હાજર થવાનું હતું પરંતુ કોર્ટે સલમાન ખાન અને અન્ય સહ આરોપીઓને વ્યક્તિગત પેશીથી મુક્તિ આપી હતી અને કેસની સુનવણી ૨૭ જાન્યુઆરી નક્કી કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ સલમાનને આજે કોર્ટમાં ૬૫ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ સિવાય ૨૮ સાક્ષીઓના આરોપ સાંભળવામાં આવ્યા હતા. સલમાને કહ્યું કે, હું નિર્દોષ છું, મને પબ્લીસીટી માટે આ કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. કાળા હરણનું કુદરતી મોત થયું છે. કથિત શિકારના સમયે હું હોટલમાં હતો. સૈફે પણ એવું કહ્યું કે, ઘટના સમયે તે હોટલમાં હતા.

ફિલ્મ હમ સાથ સાથ હે ના શૂટિંગ દરમિયાન આ કેસ સામે આવ્યો હતો. સલમાન પર આરોપ હતો કે, તેણે શૂટિંગ દરમિયાન બે કાળિયારનો શિકાર કર્યો હતો. જ્યારે તેમનો શિકાર કાનૂની રીતે પ્રતિબંધિત છે. સલમાનપર શિકારના ત્રણ કેસ ચાલી રહ્યા છે અને આ મામલે તે બે વખત જોધપુર જેલમાં પણ ગયા છે.

૧૯૯૮માં ૧-૨ ઓકટોબરની રાત્રે ૨ કાળા હરણનાં શિકાર સાથે જોડાયેલા કેસમાં સલમાન સિવાય બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ પણ આરોપી છે. સલમાન અને અન્ય વિરુદ્ધ કુલ ચાર કેસ જોધપુર પોલીસે નોંધ્યા હતા. તેમાંથી ત્રણ કેસ કાળા હરણનાં શિકારના હતા જયારે એક મામલો સલમાન વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર રાખવાનો હતો.

ઉલ્લેખનીય છે કે, ૧૮ જાન્યુઆરીએ જોધપુર કોર્ટે ૧૮ વર્ષ જૂના કાળિયાર શિકાર કેસ સાથે જોડાયેલ ગેરકાનૂની હથિયાર રાખવાના કેસમાં જોધપુર કોર્ટ નિર્ણય સંભળાવ્યો હતો. સલમાન ખાનને આર્મ્સ એક્ટ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

The post હું નિર્દોષ છું, મને પબ્લીસિટી માટે ફસાવવામાં આવી રહ્યો છે : Salman Khan appeared first on Vishva Gujarat.

બીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર ‘Raees’નો દબદબો રહ્યો બરકરાર

0
0

Raees

સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'રઈસ' અને હૃતિક રોશનની ફિલ્મ 'કાબિલ' બોક્સ ઓફિસ પર એકસાથે રિલીઝ થઇ હતી. શાહરૂખની ફિલ્મ રઈસે હૃતિક રોશનની કાબિલને બોક્સ ઓફિસ પર પછાડી દીધી છે. બંને ફિલ્મો વચ્ચે જબરદસ્ત ટક્કર છે. બોક્સ ઓફિસ પર રાઈસે બે દિવસમાં ૪૬.૭૨ કરોડની કમાણી કરી છે. પ્રથમ દિવસે રઈસે ૨૦.૪૨ કરોડ અને બીજા દિવસે આ ફિલ્મે ૨૬.૩૦ કરોડની કમાણી કરી છે. તેની સાથે શાહરૂખની આ ફિલ્મે ગણતંત્ર દિવસ પર કમાણીના રેકોર્ડ તોડી દીધા છે. આ ફિલ્મ ગણતંત્ર દિવસ પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. તેની પહેલા ૨૦૧૪ માં સલમાન ખાનની ફિલ્મ 'જય હો' એ ૨૫ કરોડની કમાણી કરી હતી.

બીજી તરફ, હૃતિક રોશનની ફિલ્મ કાબિલે બીજા દિવસે ૧૮.૬૭ કરોડની કમાણી કરી છે. પ્રથમ દિવસે આ ફિલ્મે ૧૦.૪૩કરોડની કમાણી કરી હતી. આ પ્રમાણે બે દિવસમાં 'કાબિલે ૨૯.૧૦ કરોડ કમાણી કરી છે. બોલિવુડમાં જ્યારે પણ બે મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર આમને-સામને હોય છે ત્યારે સામાન્ય રીતે કોઈ એક મોટી ફિલ્મને નુકસાન સહન કરવાનો વારો આવે છે. જોઈએ તો ગત વર્ષે અક્ષય કુમારની રુસ્તમ અને હૃતિક રોશનની મોહેન-જો-દડો એક જ દિવસે રિલીઝ થઇ હતી. જેનું નુકસાન મોહેન-જો-દડોએ ભોગવવું પડ્યું હતું. પરંતુ વાસ્તવમાં આનું નુકસાન આખરે તો બોલિવુડે જ સહન કર્યું હતું.

તેવા સમયે હવે ફરી એકવાર હૃતિક રોશનની કાબિલ અને શાહરૂખની બહુ ચર્ચિત ફિલ્મ રઈસ બોક્સ ઓફિસ પર એકસાથે ટકરાશે. નિષ્ણાતોના મતે આ લડાઈમાં બોલિવુડને ૧૦૦ કરોડ કરતા વધારે નુકસાન સહન કરવું પડશે.

The post બીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર ‘Raees’ નો દબદબો રહ્યો બરકરાર appeared first on Vishva Gujarat.

આ છે…‘Comedy Nights Bachao’ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ?

0
0

'Comedy Nights Bachao' fame Pooja Bose With Boyfriend Kunal Verma

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 1

'દેવો કે દેવ મહાદેવ' ની 'પાર્વતી' અત્યારે ઘણા જ ગ્લેમરસ અવતારમાં કલર્સ ચેનલ પર 'કોમેડી નાઈટ્સ બચાઓ' માં દેખાઈ રહી છે. આ પછી તે 'ગ્રેટ ગ્રાંડ મસ્તી' ફિલ્મમાં આફતાબ શિવદાસાની, રીતેશ દેશમુખ અને વિવેક ઓબેરોય સાથે દેખાશે. રીયલ લાઈફમાં પૂજા કુણાલ વર્મા સાથે કમિટેડ છે. આગળ વધુ વાંચો...

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 2

પૂજા બેનર્જી આ પહેલા પૂજા બોઝ નામથી ઓળખાતી હતી. જયારે તે સ્ટાર પ્લસ પર સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં 'વૃંદા' નો રોલ નિભાવતી હતી ત્યારે મેરીડ હતી અને 'બોઝ' સરનેમ લગાવતી હતી. પરંતુ, તેના ડિવોર્સ પછી તેણે પોતાની ઓરીજીનલ સરનેમ 'બેનર્જી' લગાવવાનું શરુ કરી દીધું છે. સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં લીડ એક્ટરનો રોલ નિભાવતા કુણાલ વર્મા સાથે તેનું નામ ચર્ચવા લાગ્યું. ઘણી જગ્યાએ પૂજા અને કુણાલ આઉટીંગ કરતા પણ દેખાય છે. જુઓ પૂજા અને કુણાલના કેટલાક ફોટા....

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 3

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 4

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 5

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 6

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 7

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 8

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 9

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 10

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 11

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 12

Pooja Bose

pooja 13

Pooja Bose

pooja 14

Pooja Bose

pooja 15

Pooja Bose

pooja 16

Pooja Bose

pooja 17

Pooja Bose pooja 18

Pooja Bose

pooja 19

Pooja Bose

pooja 20

The post આ છે… ‘Comedy Nights Bachao’ ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ? appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images