Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

એક્સ બિગબોસ કન્ટેસ્ટંટ Mandana Karimi એ ખાનગીમાં બોયફ્રેન્ડ સાથે કર્યા મેરેજ

$
0
0

mandana

મંદના કરીમી

Mandana1

'બિગ બોસ ૯' ની કન્ટેસ્ટંટ મંદના કરીમીએ ૨૫ જાન્યુઆરીએ તેના બોયફ્રેન્ડ ગૌરવ ગુપ્તા સાથે મેરેજ કરી લીધા છે. ઇન્સ્ટાગ્રામ પર મંદનાએ તેના પતિ સાથે ફોટા શેર કરતા લખ્યું, 'મંદના ગુપ્તા'.

મંદના કરીમી

Mandana2

મંદનાએ ટ્વીટર પર પણ તેના મેરેજની વાત કન્ફર્મ કરી છે. તેણે લખ્યું કે, પરિવારની હાજરીમાં અમે કોર્ટ મેરેજ કરી લીધા છે. હવે ફ્રેન્ડસ સાથે સેલિબ્રેશન કરવાની રાહ જોઈ રહ્યા છીએ.

મંદના કરીમી

Mandana3

તમને જણાવી દઈએ કે, મંદનાએ ૨૦૧૧ માં લલિત તેહલાન સાથે મેરેજ કર્યા હતા. મેરેજ પછી લલિતની ગે હોવાની વાત સામે આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, મંદનાએ ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૧ ના રોજ લલિત સાથે આર્ય સમાજ મંદિરમાં મેરેજ કર્યા હતા.

મંદના કરીમી

Mandana5

લલિતની રિલેશનશિપ ફેશન ડિઝાઈનર રોહિત બલ સાથે રહી છે. ૨૦૧૧ માં રોહિત સાથે બ્રેકઅપ પછી લલિતે મંદના સાથે સિક્રેટ મેરેજ કર્યા હતા. ખબર તો એવી પણ છે કે, મંદનાએ ફર્સ્ટ મેરેજ સિટીઝનશિપ માટે કર્યા હતા.

મંદના કરીમી

Mandana4

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'ભાગ જોની' થી મંદનાએ બોલિવુડમાં ડેબ્યૂ કર્યું છે. આ સિવાય તેણે ફિલ્મ  'ક્યા સુપરકૂલ હે હમ 3' માં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા...

મંદના કરીમી

Mandana6

મંદના કરીમી

Mandana7

મંદના કરીમી

Mandana8

મંદના કરીમી

Mandana9

મંદના કરીમી

Mandana10

The post એક્સ બિગબોસ કન્ટેસ્ટંટ Mandana Karimi એ ખાનગીમાં બોયફ્રેન્ડ સાથે કર્યા મેરેજ appeared first on Vishva Gujarat.


TV સીરીયલમાં સિમ્પલ લૂકમાં દેખાતી આ અભિનેત્રીઓ રિયલ લાઈફમાં છે બિંદાસ

$
0
0

tv

હિના ખાન

hina123

ટીવી એક્ટ્રેસ બધાની ફેવરેટ બહેન, ભાભી, વહુ વગેરે હોય છે. આપણે તેમને ઘણા અવતારમાં જોતા હોઈએ છીએ. 'છોટી બહુ' ફેમ રૂબીના દીલેકથી લઈને 'નાગિન' ની મૌની રોય સુધી ભલે આ બધી એક્ટ્રેસ તમને શોઝમાં ભારે-ભરખમ ઇન્ડિયન કપડા અને ટ્રેડીશનલ જ્વેલરીમાં નજર આવતી હોય છે પરંતુ તેમની ઓફ સ્ક્રીન સ્ટાઈલ અને ફેશન સેન્સ બોલિવુડ એક્ટ્રેસને પણ આપે છે ટક્કર આપે છે.

 

હિના છેલ્લા સાત વર્ષથી 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' માં કામ કરી રહી હતી. સ્ટાર પ્લસ પર આવતી સિરીયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ઘરદીઠ લોકપ્રિય છે. તેમાં અક્ષરાનું કેરેક્ટર લોકો વધારે પસંદ કરી રહ્યા છે.

 

અનિતા હસનંદાની

anita123
અનિતાએ કાવ્યાંજલિ, ક્યોકી સાસ ભી કભી બહુ થી, કસમ સે, યે હે મોહબ્બતે જેવી સીરીયલ્સમાં કામ કરી ચૂકી છે. સીરીયલ્સ સિવાય અનિતાએ બંધન, તાલ, કુછ તો હે, યે દિલ, ક્રિષ્ના કોટેજ, રાગિની એમએમએસ ૨ અને હીરો જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

એરિકા ફર્નાન્ડિઝ

erica khuch rang

એરિકા ફર્નાન્ડિઝ 'કુછ રંગ પ્યાર કે એસે ભી' સિરીયલથી ફેમસ થઇ છે. આ સિરીયલમાં તે લીડ રોલમાં  છે.

મૌની રોય

mouni123

પ્રોડ્યુસર એકતા કપૂરનાં શો 'નાગિન' માં મૌની મુખ્ય ભૂમિકા કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા મૌની 'દેવો કે દેવ મહાદેવ' માં સીતાનો રોલ નિભાવી ચુકી છે. આ સિવાય તે 'ક્યુકી સાસ ભી કભી બહુ થી', 'કસ્તુરી', 'જૂનુન : એસી નફરત તો કેસા ઈશ્ક' સહીત અન્ય સીરીયલમાં પણ અભિનય કરી ચુકી છે.

નેહા મર્દા

neha123

નેહા મર્દાએ ‘જો ઇશ્ક કી મર્ઝી વો રબ કી મર્ઝી’, ‘કિસ્મત કનેક્શન’, ‘એક થી રાજકુમારી’, ‘મમતા’, ‘સાથ રહેગા ઑલવેઝ’, ‘ઘર એક સપના’, ‘ દેવોં કે દેવ... મહાદેવ’, ‘ડોલી અરમાનોં કી’ જેવી સિરીયલોમાં કામ કર્યું છે.

નિયા શર્મા

nia123

આ પછી તેણે સીરીયલ 'એક હઝારો મેં મેરી બહેના હૈ' માં 'માનવી' નો રોલ નિભાવ્યો હતો જેનાથી તેણે દરેક ઘરમાં પોતાનો આગવી ઓળખ ઉભી કરી હતી. આ સિવાય તેણે ઝીટીવીની સિરીયલ જમાઈ રાજા પણ કામ કર્યું છે.

નિકિતા દત્ત

nikita123

નિકિતા દત્તે એક દૂજે કે વાસ્તે, ડ્રીમ ગર્લ જેવી સિરીયલમાં કામ કર્યું છે. આ સિવાય તેણે ફિલ્મ લેકર હમ દિવાના દિલમાં પણ કામ કર્યું છે.

પૂજા બેનર્જી

pooja123

પૂજા બેનર્જીએ 'દેવો કે દેવ મહાદેવ' માં પાર્વતીનો રોલ પ્લે કર્યો હતો. આ સિવાય પૂજા બેનર્જી 'કોમેડી નાઈટ્સ બચાઓ' માં જોવા મળી હતી.

રૂબીના દિલેક

rubina123

રૂબીનાએ છોટી બહૂ, જય શ્રી ક્રિષ્ના, સાસ બીના સસુરાલ, નચ લેવે વીથ સરોજ ખાન, પુનર્વિવાહ, દેવો કે દેવ મહાદેવ સહિતના શોમાં કામ કર્યું છે.

સારા ખાન

sara123

વર્ષ ૨૦૦૭ માં સ્ટાર પ્લસનાં પોપ્યુલર શો ''સપના બાબુલ કા...બિદાઈ'' થી સારાએ નાના પડદા પર પગ મુક્યો હતો. આ શોમાં તેણે લીડ કેરેક્ટર સાધના આલેખ રાજવંશની ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદ તેણે રામ મિલાએ જોડી સિરીયલમાં કામ કર્યું હતું. સારાએ સીરીયલ્સ સિવાય ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

સોનારિકા ભદોરિયા

sonarika123

પોપ્યુલર ટીવી સિરીયલ 'દેવો કે દેવ મહાદેવ' માં પાર્વતીની ભૂમિકા ભજવનારી સોનારિકા ભદોરિયા તાજેતરમાં પોતાના બિકીની ફોટાના કારણે ચર્ચાનો વિષય બનેલ છે. ધાર્મિક રોલ પ્લે કર્યા પછી જાહેરમાં આવા ફોટા પોસ્ટ કરવા પર લોકો તેની ટીકા કરી રહ્યા છે. જો કે, સોનારિકાએ તેમના પર વળતો પ્રહાર પણ કર્યો છે.

સુમોના ચક્રવર્તી

sumona123

સુમોના ચક્રવર્તી કોમેડી નાઈટ્સ વિથ કપિલ, બડે અચ્છે લગતે હે જેવી સિરીયલમાં કામ કર્યું છે. આ સિવાય તે ઘણી બોલિવુડ ફિલ્મોમાં પણ જોવા મળી છે.

The post TV સીરીયલમાં સિમ્પલ લૂકમાં દેખાતી આ અભિનેત્રીઓ રિયલ લાઈફમાં છે બિંદાસ appeared first on Vishva Gujarat.

‘Diya Aur Baati Hum’ની વહુએ કરાવ્યું Glamorous મેકઓવર

$
0
0

deepika

દીપિકા સિંહ

deepika1

ફેમસ ટીવી શો 'દિયા ઔર બાતી હમ' ની સંધ્યા રાઠીને તો તમે બધા ઓળખતા જ હશો. શો માં આઈપીએસના રોલમાં નજર આવેલ સંધ્યા એટલે કે, દીપિકા સિંહે પોતાનું મેકઓવર કરાવી લીધું છે.

દીપિકા સિંહ

deepika2

આ મેકઓવર પછી સીધીસાદી દીપિકા હવે વધારે ગ્લેમરસ લાગી રહી છે. પોતાના નવા લુક્સના ફોટા દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તેની સાથે તેણે લખ્યું છે કે, ૬ વર્ષ પછી તેણે હેરકટ કરાવ્યા છે.

દીપિકા સિંહ

deepika3

૨૬ વર્ષીય અભિનેત્રીએ નિર્દેશક રોહિત રાજ ગોયલની સાથે ૨ વર્ષ પહેલા મેરેજ કર્યા હતા. ફેમસ ટીવી શો ‘દિયા ઓર બાતી હમ’ ની સંધ્યા બિંદણી ભલે તમને સીધી સાદી દેખાતી હોય પણ રીયલ લાઈફમાં તે ઘણી જ મસ્તીખોર અને ફેશનેબલ છે.

દીપિકા સિંહ

deepika4

ટીવી પર તે ભલે સાડીમાં ભાભોની સેવા કરતી દેખાય છે અને આઈપીએસની વર્દીમાં ક્રાઈમ સામે લડતી હોય પણ હકીકતમાં તે ફરવાની શોખીન અને બધા સાથે હસી મજાક કરતી રહે છે.

દીપિકા સિંહ

deepika5

સંધ્યા એટલે કે દીપિકા સિંહનો રીયલ લાઈફ સૂરજ છે ડાયરેક્ટર રોહિત રાજ ગોહિલ. દીપિકા અને રોહિતના લગ્ન વર્ષ ૨૦૧૪ માં થયા હતા. આ એક લવ કમ એરેન્જડ મેરેજ છે.

The post ‘Diya Aur Baati Hum’ ની વહુએ કરાવ્યું Glamorous મેકઓવર appeared first on Vishva Gujarat.

જુઓ..’Badi Door Se Aaye Hai’ના સ્ટાર્સના રીયલ ફેમેલી સાથેના Rare Photos

$
0
0

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

'Badi Door Se Aaye Hai' એક બીજા ગ્રહ પર વસતા પરિવારની વાર્તા છે જે 'કારા' નામના પ્લેનેટ પરથી પૃથ્વી પર આવે છે. આ ફેમેલીને પૃથ્વી પર આવતાની સાથે જ ત્યાના લોકો અને બધી જ વસ્તુઓ ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે જેનાથી તેમને ઘણી એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ફેમેલીનું નામ છે 'ઘોટાલા ફેમેલી'. સબ ટીવીનો આ શો રાત્રે ૯.૩૦ પ્રસારિત થાય છે. આ એક કોમેડી શો છે જે ૯ જૂન ૨૦૧૪ ના રોજ શરુ થયો હતો. આજે એક વર્ષ ઉપર પણ થયું તેમ છતાય આ શોની પોપ્યુલારીટી વધી રહી છે.

આજે અમે તમારા માટે આ જ 'ઘોટાલા ફેમેલી' ના ફેમેલી મેમ્બર્સની રીયલ ફેમેલી સાથેના Rare Photos લઈને આવ્યા છીએ. આગળ જુઓ વધુ ફોટા....

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

The post જુઓ..’Badi Door Se Aaye Hai’ ના સ્ટાર્સના રીયલ ફેમેલી સાથેના Rare Photos appeared first on Vishva Gujarat.

Goa Pirates ની બ્રાંડ એમ્બેસેડર બની જેક્લીન ફર્નાન્ડીઝ

$
0
0

Jacqueline Fernandez joins Mixed Martial Arts League

બોલીવુડના ત્રણ સુપર સ્ટાર અજય દેવગણ, અર્જુન રામપાલ અને રણદીપ હુડ્ડા બાદ અભિનેત્રી Jacqueline Fernandez પણ દેશમાં પ્રથમ વખત શરૂ થનારી સુપર ફાઈટ લીગ (એસએફએલ) થી જોડાઈ ગયા છે. લીગની ફ્રેન્ચાઇઝીસ ગોવા પાયરેટ્સે શુક્રવારે તેમણે પોતાના બ્રાંડ એમ્બેસેડર બનાયાની જાહેરાત કરી છે.

ટીમે જેક્લીન ફર્નાન્ડીઝના સિવાય તેમના ભાઈ રેયાન ફર્નાન્ડીઝ અને ઓસ્ટ્રેલીયન રેસલર વારેન ફર્નાન્ડીઝને પોતાના સહ-માલિક બનાવ્યાની જાહેરાત કરી છે. ૨૦ જાન્યુઆરીથી ભારતમાં પ્રથમ વખત શરૂ થનારી આ મિક્સડ માર્શલ આર્ટ લીગમાં બોલીવુડ અભિનેતા અજય દેવગણની ટીમ મુંબઈ મૈનિએક્સ, અર્જુન રામપાલના દિલ્હી હીરોજ, સલીમ અને સુલેમાનના યુપી નવામ્સ, રણદીપ હુડ્ડાની હરિયાણા સુલ્તાંસ અને બેંગ્લોર ટાઈગર્સ ટાઈગર શ્રોફ સહિત કુલ આઠ ટીમો તેમાં ભાગ લેશે.

આ લીગને બ્રિટિશ કારોબારી બિલ દોસાંજ અને બ્રિટેનના બે વખતવિશ્વ ચેમ્પિયન પ્રોફેશનલ કુસ્તીબાજ આમીર ખાને ભારતમાં લોન્ચ કર્યું છે. જેક્લીન ફર્નાન્ડીઝ પહેલા ટાઈગર શ્રોફ પણ આ લીગથી જોડાયા હતા અને ફ્રેન્ચાઇઝીસ બેંગ્લોર ટાઈગર્સે તેમણે પોતાના સહ-માલિક બનાવ્યા હતા.

જેક્લીન ફર્નાન્ડીઝની લીગથી જોડાયા બાદ જણાવ્યું હતું કે, “હું તેનાથી ઘણી ખુશ છુ કે, મને આવી રમતનું સમર્થન સમર્થન કરવાની તક મળી છે. આ એક શાનદાર રમત છે અને મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટેની આ એક સારી તક છે. તેના માટે હું બિલ દોસાંજ અને પ્રશાંત શાહનો આભાર માનું છુ જેમણે ભારતમાં આ લીગની શરૂઆત કરી છે.” ગોવાએ પોતાની પ્રથમ મેચમાં બેંગ્લોર ટાઈગર્સની સામે ૧૧-૧૬ થી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમને હવે પોતાની આગામી મેચમ ચાર ફ્રેબુઆરીએ મુંબઈ મૈનિએક્સથી અને ૧૨ ફ્રેબુઆરીએ ગુજરાત સામે રમવાની છે. લીગની ફાઈનલ ૨૫ ફ્રેબુઆરીએ દિલ્હીમાં રમાશે.

The post Goa Pirates ની બ્રાંડ એમ્બેસેડર બની જેક્લીન ફર્નાન્ડીઝ appeared first on Vishva Gujarat.

ફિલ્મ ‘Padmavati’ના સેટ પર સંજય લીલા ભણસાલીની સાથે થઈ મારપીટ

$
0
0

padmavati123

ફિલ્મ 'પદ્માવતી' ના સેટ પર સંજય લીલા ભણસાલીની સાથે મારપીટ

padmavati

ફિલ્મ 'પદ્માવતી' માં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરવાના આરોપમાં કરણી સેનાએ ફિલ્મના સેટ પર ખૂબ હંગામો કર્યો છે. સેનાના કાર્યકર્તાઓએ નિર્દેશક સંજય લીલા ભણસાલીની સાથે અસભ્ય વર્તન પણ કર્યું હતું.

ફિલ્મ 'પદ્માવતી' ના સેટ પર સંજય લીલા ભણસાલીની સાથે મારપીટ

padmavati1

ફિલ્મનું શૂટિંગ જયપુરના જયગઢ ફોર્ટમાં ચાલી રહ્યું હતું. અચાનક શુક્રવારે બપોરે કરણી સેનાના કાર્યકર્તા ફિલ્મના સેટ પર પહોચ્યા અને વિરોધ-પ્રદર્શન કરવા લાગ્યા હતા.

ફિલ્મ 'પદ્માવતી' ના સેટ પર સંજય લીલા ભણસાલીની સાથે મારપીટ

padmavati2

તેનો વિરોધ ઉગ્ર થઇ ગયો અને તેમણે ત્યાં હાજર શૂટિંગ ઉપકરણોને ઉઠાવી ફેંકવાનું શરુ કરી દીધું હતું. તેમને જ્યારે રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો તેઓ મારપીટ પર ઉતરી આવ્યા હતા.

ફિલ્મ 'પદ્માવતી' ના સેટ પર સંજય લીલા ભણસાલીની સાથે મારપીટ

હંગામા પછી ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણસાલીએ શૂટિંગ રોકી દીધું હતું. કરણી સેનાના સભ્ય એટલા ઉગ્ર થઇ ગયા હતા કે તેમણે ભણસાલીનું શૂટિંગ રોકી દીધું હતું.

ફિલ્મ 'પદ્માવતી' ના સેટ પર સંજય લીલા ભણસાલીની સાથે મારપીટ

padmavati4

કરણી સેનાએ ભણસાલીની સાથે પણ ધક્કામુક્કી કરી હતી. કરણી સેના તેની પહેલા સિરીયલ જોધા અકબરને લઈને પણ આપત્તિ વ્યકત કરી ચૂકી છે અને પ્રદર્શન પણ કરી ચૂકી છે.

The post ફિલ્મ ‘Padmavati’ ના સેટ પર સંજય લીલા ભણસાલીની સાથે થઈ મારપીટ appeared first on Vishva Gujarat.

Dimpy Ganguly એ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

$
0
0

dimpy

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

Dimpy Ganguly1

બિગબોસની એક્સ કન્ટેસ્ટંટ ડિમ્પી ગાંગુલીએ તાજેતરમાં તેની ક્યુટ બેબી રિઆનાનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ફોટામાં રિઆના વધારે ક્યુટ લાગી રહી છે.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

Dimpy Ganguly2

ડિમ્પીએ ગયા વર્ષે જૂન મહિનામાં એક પુત્રીને જન્મ આપ્યો હતો. ડિમ્પીએ આ ગુડન્યૂઝ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સની સાથે શેર કર્યા હતા.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

Dimpy Ganguly3

પ્રાપ્ત માહિતી મુજબ, પહેલા ડિમ્પીએ વર્ષ ૨૦૧૦ માં આવેલ ટીવી રિયાલીટી શો 'રાહુલની દુલ્હનિયા લે જાએગે' ની વિનર બન્યા પછી રાહુલ મહાજન સાથે મેરેજ કર્યા હતા. પરંતુ પછી બંને વચ્ચે ઘણા ઝઘડા થયા અને બંને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તલાક લીધા હતા.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

Dimpy Ganguly4

ત્યારબાદ રાહુલ મહાજનની એક્સ-વાઈફ ડિમ્પીગાંગુલીએ ગયા વર્ષે ૨૭ નવેમ્બરે દુબઈના બિઝનેશમેન રોહિત રોય સાથે મેરેજ કર્યા હતા.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

Dimpy Ganguly5

ડિમ્પી ગાંગુલી 'બિગ બોસ ૮' માં પણ નજર આવી હતી. આ શો માં ગેસ્ટ બની રાહુલ મહાજન પણ આવ્યા હતા. બંને ઘણી સારી રીતે આ પરિસ્થિતિ હેન્ડલ કરી હતી.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

Dimpy Ganguly6

જ્યારે ડિમ્પીએ સગાઈની જાહેરાત કરી તો રાહુલ મહાજને તેને શુભેચ્છા પાઠવતા લખ્યું હતું, હું તેને શુભેચ્છા પાઠવું છુ અને તેના સારા ભવિષ્ય માટે શુભકામના આપું છુ.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

Dimpy Ganguly7

ડિમ્પીએ પોતાના ડ્રીમ વેડિંગના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. મેરેજ પછી બંને બ્લેક એન્ડ વ્હાઈટમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આગળ જુઓ વધુ ફોટા...

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy2

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy3

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy4

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy5

 

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy8

The post Dimpy Ganguly એ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos appeared first on Vishva Gujarat.

Photos : ‘ચંદ્રમુખી ચૌટાલા’ઉર્ફે Kavita Kaushik એ કેદારનાથમાં કર્યા મેરેજ

$
0
0

kavita kaushik123

કવિતા કૌશિક

kavita kaushik

ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિક એટલે કે, સબ ટીવીનો ફેમસ શો FIRની સ્ટ્રીક પોલીસ ઓફિસર ચંદ્રમુખી ચૌટાલા ૨૭ જાન્યુઆરીએ લગ્નગ્રંથીથી જોડાઈ છે. કવિતા કૌશિકે કેદારઘાટીમાં હિમવર્ષાની વચ્ચે પારંપરિક રીત-રીવાજ સાથે મેરેજ કર્યા હતા.

કવિતા કૌશિક

kavita kaushik1

ઉત્તરાખંડના ઐતિહાસિક ધાર્મિક સ્થળ તિજુર્ગી નારાયણમાં કવિતા કૌશિક રોનિત બિસ્વાસ સાથે લગ્નગ્રંથીથી જોડાઈ હતી. આ અવસર પર ફેમિલી અને નજીકના સંબંધી હાજર હતા. કવિતાએ જે મંદિરમાં મેરેજ કર્યા હતા તેના વિશે કહેવામાં આવે છે કે, અહીં ભગવાન શિવે પાર્વતી સાથે સાત ફેરા લીધા હતા.

કવિતા કૌશિક

kavita kaushik2

કવિતાની મેરેજ કરવાની ઉતાવળ પાછળ તેની પ્રેગ્નન્સી જણાવવામાં આવી રહી હતી પરંતુ તેણે આ બધા ન્યૂઝને નકારી દીધા છે. કવિતાએ કહ્યું કે, મેરેજ માટે આ યોગ્ય સમય છે. તેણે આગળ જણાવ્યું કે, મેરેજનો નિર્ણય થોડા દિવસ પહેલા જ લેવામાં આવ્યો છે.

કવિતા કૌશિક

kavita kaushik3

કવિતાનો બોયફ્રેન્ડ રોનિત બિસ્વાસ એક બ્રાંડ ડિરેક્ટર છે. ગયા વર્ષે કવિતાનું તેના એક્સ બોયફ્રેન્ડ નવાબ સાથે બ્રેકઅપ થયું છે. આ પાંચ વર્ષના લાંબા રિલેશન પછી બંને મેરેજ કરવા માંગતા હતા પરંતુ કવિતાના પરિવારવાળા તેની વિરુધ્ધ હતા જેના કારણે બંને બ્રેકઅપ કરી લીધું હતું.

કવિતા કૌશિક

kavita kaushik4

ઉલ્લેખનીય છે કે, મંગળવારે કવિતા કૌશિકના મલાડમાં આવેલ તેના ઘરમાં થઇ હતી. મહેંદી સેરેમનીમાં તેના ખાસ ફ્રેન્ડ આશકા ગોરાડિયા અને સાક્ષી તંવર સામેલ થઇ હતી.

કવિતા કૌશિક

kavita kaushik5

સોમવારે કવિતા કૌશિકની હલ્દી સેરેમની હતી. આ સેરેમની મુંબઈમાં તેમના ઘરે રાખવામાં આવી હતી. આ અવસર પર કવિતા કૌશિકના ફેમિલી મેમ્બર સિવાય તેમના અન્ય ખાસ ફ્રેન્ડસ પણ નજર આવ્યા હતા. આગળ જુઓ વધુ ફોટા....

કવિતા કૌશિક

kavita kaushik6

કવિતા કૌશિક

kavita kaushik7

The post Photos : ‘ચંદ્રમુખી ચૌટાલા’ ઉર્ફે Kavita Kaushik એ કેદારનાથમાં કર્યા મેરેજ appeared first on Vishva Gujarat.


આજે છે બોલીવુડ અભિનેત્રી Shruti Haasan નો જન્મદિવસ

$
0
0

Birthday Special Bollywood Actress Shruti Haasan

બોલીવુડ અભિનેત્રી શ્રુતિ હસન

Birthday Special Bollywood Actress Shruti Haasan 1
સાઉથના સુપરસ્ટાર કમલ હસનની પુત્રી શ્રુતિ હસનનો આજે જન્મદિવસ છે. શ્રુતિ હસનનો જન્મ ૨૮ જાન્યુઆરી ૧૯૮૬ના રોજ થયો હતો.

બોલીવુડ અભિનેત્રી શ્રુતિ હસન

Birthday Special Bollywood Actress Shruti Haasan 2

સુપરસ્ટાર કમલ હસને પોતાની પુત્રી ૫ વર્ષની હતી ત્યારે ફિલ્મ ‘ચાચી ૪૨૦’ માં પ્રથમ ડુએટ સોંગ ગાવાનો અવસર મળ્યો હતો. શ્રુતિને તે સમયે પણ પોતાની અદાકારીથી દર્શકોના દિલ જીતી લીધા હતા.

બોલીવુડ અભિનેત્રી શ્રુતિ હસન

Birthday Special Bollywood Actress Shruti Haasan 3

શ્રુતિ હસને હિન્દી, તમિલ, તેલુગુ ફિલ્મોમાં પોતાના અભિનયથી એક અલગ પહેંચાન બનાવી. કોન્ટ્રોવર્સી ક્વીન શ્રુતિ હસન મોડલિંગ, એક્ટિંગ, ડાન્સિંગ, સિંગિંગ અને ઇનોવેટીવ મ્યુઝિક કમ્પોઝમાં પણ કામ કર્યું છે.

બોલીવુડ અભિનેત્રી શ્રુતિ હસન

C

શ્રુતિ હસને હિન્દી, તમિલ, તેલુગુ ફિલ્મોમાં પોતાના અભિનયથી પોતાની એક અલગ પહેંચાન બનાવી છે. શ્રુતિ હસન હંમેશા પોતાના કામો માટે ચર્ચામાં રહી છે. ગયા વર્ષે એક મેગેઝીનના કવર પેજ માટે ફોટોશુટ કર્યું હતું.

બોલીવુડ અભિનેત્રી શ્રુતિ હસન

Birthday Special Bollywood Actress Shruti Haasan 5

શ્રુતિ હસને બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૦માં ફિલ્મ ‘હૈ રામ’થી કરી હતી. આ ફિલ્મમાં તેને કેમિયો કર્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૦૯માં ફિલ્મ ‘લક’માં જોવા મળી હતી. શ્રુતિ હસને કેટલીય ફિલ્મોમાં પાશ્ર્વગીત પણ ગાયી ચુકી છે.

બોલીવુડ અભિનેત્રી શ્રુતિ હસન

Birthday Special Bollywood Actress Shruti Haasan 6

શ્રુતિ હસનની આગામી ફિલ્મોમાં ‘રોકી હેન્ડસમ’, ‘ગબ્બર’, ‘વેલકમ બેક’, અને ‘યારા’ શામેલ છે. હાલમાં શ્રુતિ હસન પોતાની આગામી ફિલ્મ ‘વેલકમ બેક’માં વ્યસ્ત છે. આગળ જુઓ વધુ ફોટા…

બોલીવુડ અભિનેત્રી શ્રુતિ હસન

Yevadu Movie Actress Shruti Hassan Hot Spicy Stills

બોલીવુડ અભિનેત્રી શ્રુતિ હસન

Shruti Hassan Hot Pictures

બોલીવુડ અભિનેત્રી શ્રુતિ હસન

Birthday Special Bollywood Actress Shruti Haasan 9

બોલીવુડ અભિનેત્રી શ્રુતિ હસન

Birthday Special Bollywood Actress Shruti Haasan 10

બોલીવુડ અભિનેત્રી શ્રુતિ હસન

Birthday Special Bollywood Actress Shruti Haasan 11

બોલીવુડ અભિનેત્રી શ્રુતિ હસન

Birthday Special Bollywood Actress Shruti Haasan 13

બોલીવુડ અભિનેત્રી શ્રુતિ હસન

C

બોલીવુડ અભિનેત્રી શ્રુતિ હસન

Birthday Special Bollywood Actress Shruti Haasan 15

બોલીવુડ અભિનેત્રી શ્રુતિ હસન

Shruthi Hassan Hot Pics in Blue Saree

The post આજે છે બોલીવુડ અભિનેત્રી Shruti Haasan નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

પદ્માવતીના સેટ પર મારપીટ બાદ Sanjay Leela Bhansali ના સમર્થનમાં ઉતર્યું બોલિવુડ

$
0
0

Sanjay Leela Bhansali

ફિલ્મ 'પદ્માવતી' માં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરવાના આરોપમાં કરણી સેનાએ ફિલ્મના સેટ પર ખૂબ હંગામો કર્યો છે. સેનાના કાર્યકર્તાઓએ નિર્દેશક સંજય લીલા ભણસાલીની સાથે અસભ્ય વર્તન પણ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ જયપુરના જયગઢ ફોર્ટમાં ચાલી રહ્યું હતું. અચાનક શુક્રવારે બપોરે કરણી સેનાના કાર્યકર્તા ફિલ્મના સેટ પર પહોચ્યા અને વિરોધ-પ્રદર્શન કરવા લાગ્યા હતા. તેનો વિરોધ ઉગ્ર થઇ ગયો અને તેમણે ત્યાં હાજર શૂટિંગ ઉપકરણોને ઉઠાવી ફેંકવાનું શરુ કરી દીધું હતું. તેમને જ્યારે રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો તેઓ મારપીટ પર ઉતરી આવ્યા હતા.

હંગામા પછી ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણસાલીએ શૂટિંગ રોકી દીધું હતું. કરણી સેનાના સભ્ય એટલા ઉગ્ર થઇ ગયા હતા કે તેમણે ભણસાલીનું શૂટિંગ રોકી દીધું હતું. તેમણે ભણસાલી સાથે પણ ધક્કામુક્કી કરી હતી. કરણી સેના તેની પહેલા સિરીયલ જોધા અકબરને લઈને પણ આપત્તિ વ્યકત કરી ચૂકી છે અને પ્રદર્શન પણ કરી ચૂકી છે.

ફિલ્મ 'પદ્માવતી' ના સેટ પર ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી સાથે મારપીટ થઇ અને ત્યારબાદ બોલિવુડ એકજુટ થઇ ગયું છે. ફિલ્મ નિર્દેશકથી લઈને ફિલ્મ કલાકારો સુધી સંજય લીલા ભણસાલીના સમર્થનમાં ટ્વીટ કરી છે.

The post પદ્માવતીના સેટ પર મારપીટ બાદ Sanjay Leela Bhansali ના સમર્થનમાં ઉતર્યું બોલિવુડ appeared first on Vishva Gujarat.

…. તો આ દિવસે રિલીઝ થશે સુશાંત સિંહ રાજપૂતની ‘Chandamama Door Ke’

$
0
0

Sushant Singh

વર્ષ ૨૦૧૭ માં ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થયેલ બે મોટી બજેટ ફિલ્મો કાબિલ અને રઈસમાં જબરદસ્ત ટક્કર જોવા મળી છે. હવે વર્ષ ૨૦૧૮ માં ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થનાર ફિલ્મનું નામ જારી કરી દીધું છે. ૨૦૧૬ માં મહેન્દ્ર સિંહ ધોની બનીને મોટા પડદા પર ફેમસ થનાર એક્ટર સુશાંત સિંહ રાજપૂતની નવી ફિલ્મ 'ચંદા મામા દૂર કે' આગામી ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ માં રિલીઝ થશે. સાયન્સ ફિક્શન પર બનાવવામાં આવેલ આ ફિલ્મમાં સુશાંત સિંહ એક અંતરિક્ષ યાત્રીનો રોલ પ્લે કરશે.

અંતરિક્ષના એડવેન્ચર ટ્રાવેલ પર બનનારી આ ભારતની પ્રથમ ફિલ્મ હશે. સંજય વર્ષ ૨૦૧૦ની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 'લાહોર' માટે ફેમસ છે. આ ફિલ્મને બે નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યા હતા. 'ચંદામામા દૂર કે' ફિલ્મ અંતરિક્ષ યાત્રીઓના ગ્રુપની આસપાસ ફરતી નજર આવશે, જેઓ એક સ્પેશિયલ મિશન હેઠળ અંતરિક્ષયાત્રા પર નીકળ્યા છે. સુશાંતે કહ્યું કે, આવી ફિલ્મ પહેલા ક્યારેય બની નથી. હું આ ફિલ્મનો ભાગ બની ખૂબ ખુશ છુ.

સુશાંત તેની પહેલા શેખર કપૂરની સાયન્સ ફિક્શન ફિલ્મ 'પાણી' માં પણ કામ કરવાના હતા પરંતુ યશ રાજ ફિલ્મ્સના આ પ્રોજેક્ટમાંથી નીકળ્યા પછી આ ફિલ્મ બની શકી નહિ. સંજય ચૌહાણએ આ ફિલ્મમાં ઘણું રિસર્ચ કર્યું છે. તેઓ કહે છે, આ ફિલ્મ કોઈ એકની સ્ટોરી નથી પરંતુ ઘણી ઘટનાઓથી પ્રેરિત છે જે પહેલા પણ થઈ ચૂકી છે. તે ભારતના સ્પેસ પ્રોગ્રામની યાત્રા બતાવે છે. સુશાંત ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક ફિલ્મ 'એમએસ ધોની' માં પણ નજર આવશે. આ ફિલ્મના નિર્દેશક નીરજ પાંડે છે.

The post …. તો આ દિવસે રિલીઝ થશે સુશાંત સિંહ રાજપૂતની ‘Chandamama Door Ke’ appeared first on Vishva Gujarat.

Ahmedabad માં શ્રી દેવી,પૂનમ ધિલ્લોન અને મેરી કોમે AICOG ના ઉદ્દઘાટન સમારંભમાં હાજરી આપી

$
0
0

Noted actor Sridevi addressing the audience at AICOG 2017, Ahmedabad

Ahmedabad માં યોજાયેલી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ ઓફ ઓબસ્ટ્રેટીક્સ એન્ડ ગાયનેકોલોજી 2017માં મહત્વની સામાજીક સમસ્યાઓ અંગેની ચર્ચા કેન્દ્ર સ્થાને રહી હતી. એઆઈસીઓજી 2017નો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર ખાતે ઔપચારિક પ્રારંભ થયો છે.આ પ્રસંગે મા.પ્રધાન ડો. કિરીટ સોલંકીએ જીએમડીસી ખાતે આયોજિત ઓલ ઈન્ડિયા કોંગ્રેસ ઓફ ઓબસ્ટ્રેસ્ટીક્સ એન્ડ ગાયનેકોલોજી 2017 માં મશાલ પ્રાગટ્ય કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. પ્રધાનશ્રી સાથે મળીને એઆઈસીઓજીના સભ્યો અને શાળાના બાળકોએ દેશમાં મહિલા સશક્તિકરણ માટેની તથા સ્ત્રી ભ્રૂણની હત્યાના નિયંત્રણ માટે શપથ લીધા હતા. હાજર રહેલા મહાનુભવોએ પ્રજવલિત મશાલ સાથે આ પ્રતિજ્ઞા લીધી હતી.

Ahmedabad માં શ્રી દેવી,પૂનમ ધિલ્લોન અને મેરી કોમે AICOG ના ઉદ્દઘાટન સમારંભમાં હાજરી આપી

 Sridevi

વિવિધ વર્કશોપ દરમ્યાન ફોગ્સી અને એઓજીએસ દ્વારા આ સમસ્યા અંગે અભિપ્રાયો વ્યક્ત થયા હતા અને ગર્ભાવસ્થા તથા પ્રસૂતિ સમયે કાળજી લેવાનું મહત્વ સમજાવાયું હતું. આ સમારંભમાં ફોગ્સીના નવા પ્રમુખ તરીકે ડો. રિશ્મા પાઈની નિમણુંક અંગે જાહેરાત કરાઈ હતી. તેમણે ફોગ્સીના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડો. અલકા ક્રિપલાનીનો તેમણે ફેડરેશનને આપેલી અવિરત સેવા અને નિષ્ઠા તથા આદર્શો માટેની સમર્પણની ભાવના બદલ આભાર માન્યો હતો. ફોગ્સીના પ્રેસિડેન્ટ ડો. રિશ્મા પાઈએ પણ ફોગ્સીના કેલેન્ડર 'શી મેટર્સ' ('She Matters') નામના થીમ કેલેન્ડરનું વિમોચન કર્યું હતું.

Ahmedabad માં શ્રી દેવી,પૂનમ ધિલ્લોન અને મેરી કોમે AICOG ના ઉદ્દઘાટન સમારંભમાં હાજરી આપી

 Sridevi being felicitated

ઉદ્દઘાટન સમારંભની સાંજ સિતારાઓથી મઢેલી રહી હતી, કારણ કે પદ્મશ્રી અને અભિનેત્રી શ્રીદેવી કપૂર, પદ્મશ્રી, પદ્મભૂષણ અને અર્જુન એવોર્ડ વિજેતા બોક્સીંગ એથેલેટસ મેરિકોમ, ફિલ્મ અભિનેત્રી પૂનમ ધિલ્લોન અને તેમની સાથે વર્લ્ડ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો. કેતન દેસાઈ સહિત સૌએ કોઈપણ ભોગે માતા અને બાળકના આરોગ્યની સુધારણા માટે સંપૂર્ણ સહયોગની ખાત્રી આપી હતી. દર્શકોને સંબોધન કરતાં અભિનેત્રી શ્રીદેવીએ જણાવ્યું કે 'એક ઉમદા ઉદ્દેશ માટે સમગ્ર દેશ એક થઈ રહ્યો છે તે ખૂબ જ મહત્વની બાબત છે.'

Ahmedabad માં શ્રી દેવી,પૂનમ ધિલ્લોન અને મેરી કોમે AICOG ના ઉદ્દઘાટન સમારંભમાં હાજરી આપી

Poonam Dhillon

ડો. રિશ્મા પાઈએ જણાવ્યું હતું કે ''મારા માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે. આજે હું જવાબદારીવાળી ભૂમિકા સંભાળું છું. હું આશા રાખું છું કે હુ નવી ઉંચાઈઓને સ્પર્શી શકીશ અને તેમના વારસાને આગળ ધપાવીશ. આ સમગ્ર વર્ષ પ્રવૃત્તિઓથી ધમધમતું રહેશે, કારણ કે અમે ફોગ્સી દ્વારા કેટલીક નવી પહેલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર વર્ષનું કેલેન્ડર માતા અને બાળકના આરોગ્ય અંગેની પાયાની જરૂરિયાત બાબતે પ્રવૃત્તિઓથી ધમધમતું રહેશે.''

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપણીએ વિડીઓ સંદેશ દ્વારા જણાવ્યું હતું કે ''હું એઓજીએસ અને ફોગ્સીનો અમદાવાદમાં આ સમારંભ યોજવા બદલ આભાર માનું છું. ગુજરાતે વિવિધ યોજનાઓ અને તબીબી સુવિધાઓ દ્વારા માતા અને બાળકના આરોગ્યના મુદ્દાને હલ કરવા પ્રયાસ કર્યો છે અને તેના પરિણામે માતા અને બાળકના મૃત્યુનો દર છેલ્લા 15 વર્ષમાં સૌથી નીચો જોવા મળ્યો છે.

Ahmedabad માં શ્રી દેવી,પૂનમ ધિલ્લોન અને મેરી કોમે AICOG ના ઉદ્દઘાટન સમારંભમાં હાજરી આપી

Mary Kom

વર્લ્ડ મેડીકલ એસોસિઅશનનાં પ્રેસિડેન્ટ ડો. કેતન દેસાઈએ જણાવ્યું કે ''આ પ્રતિષ્ઠીત કોન્ફરન્સમાં ભાગ લેવા બદલ હું ગૌરવ અનુભવુ છું અને ફોગ્સીના સભ્યો અને ઓર્ગોનાઈઝીંગ કમિટિને સફળતાપૂર્વક આ સમારંભનું આયોજન કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન આપુ છું. તમામ લોકો માટે આરોગ્ય અત્યંત મહત્વ ધરાવે છે. સમસ્યા માત્ર મહિલાઓના આરોગ્ય પૂરતી જ નથી, પરંતુ આડકતરી રીતે તેની અસર સમગ્ર સમાજને થાય છે.''

સામાજીક જાગૃતિ કાર્યક્રમને મળેલી ભારે સફળતા અંગે પ્રતિભાવ આપતાં એઓજીએસના પ્રેસિડેન્ટ-ઈલેક્ટ ડો. હેમંત ભટ્ટે જણાવ્યુ કે ''ગુજરાતમાંથી સમાજના તમામ ક્ષેત્રની મહિલાઓનો અમને જે સહયોગ મળ્યો છે તથા મહિલાઓના આરોગ્ય અને સશક્તિકરણના હેતુ માટે તેમણે મોટી સંખ્યામાં ભાગ લીધો છે અને અમને વધુ સખત પરિશ્રમ કરવા માટે ભારતમાં આ મુદ્દે નવતર અને બહેતર રીતે જાગૃતિ પેદા કરવા અમને પ્રેરણા આપી છે.''

The post Ahmedabad માં શ્રી દેવી,પૂનમ ધિલ્લોન અને મેરી કોમે AICOG ના ઉદ્દઘાટન સમારંભમાં હાજરી આપી appeared first on Vishva Gujarat.

જુઓ…. સિરીયલ ચંદ્રકાંતાનો First Look

$
0
0

chandrakanta3

સિરીયલ ચંદ્રકાંતાનો First Look

chandrakanta1

દેવકીનંદન ખત્રીની ફેમસ નવલકથા 'ચંદ્રકાંતા' પર બનેલ સિરીઝની રીમેકથી ટીવી એક્ટ્રેસ કૃતિકા કામરા એક વાર ફીરથી કમબેક કરવાની છે. કૃતિકા આ સિરીયલમાં લીડ રોલમાં હશે. સિરીયલ 'પ્રેમ યા પહેલી- ચંદ્રકાંતા' નો પ્રોમો પહેલા ટીવી પર લોન્ચ કરી દેવામાં આવ્યો છે. જેને દર્શકો વધારે પસંદ કરી રહ્યા છે. કૃતિકા આ સીરીયલમાં રાણી ચંદ્રકાંતાનો રોલ પ્લે કરશે. કૃતિકાના ફેંસ તેનો આ નવો લૂક જોવા માટે ઉત્સુક છે. કૃતિકા કામરાએ ચંદ્રકાંતાના લૂકના કેટલાક ફોટા શેર કર્યા છે. આગળ જુઓ વધુ ફોટા...

સિરીયલ ચંદ્રકાંતાનો First Look

chandrakanta2

સિરીયલ ચંદ્રકાંતાનો First Look

chandrakanta3

સિરીયલ ચંદ્રકાંતાનો First Look

chandrakanta4

The post જુઓ…. સિરીયલ ચંદ્રકાંતાનો First Look appeared first on Vishva Gujarat.

વરુણ અને આલિયા બનશે ‘Koffee With Karan’માં મહેમાન

$
0
0

Varun1

કૉફી વિથ કરણ

Varun2

અભિનેત્રી આલિયા ભટ્ટ અને એક્ટર વરુણ ધવન ફિલ્મકાર કરણ જોહરનો ફેવરેટ ટોક શો 'કૉફી વિથ કરણ' ની પાંચમી સીઝનમાં જોવા મળશે. વરુણે ટ્વીટર પર શો ના સેટના કેટલાક ફોટા શેર કર્યા હતા.

કૉફી વિથ કરણ

Varun3

વરુણ અને આલિયા તેમની અપકમિંગ ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા' ના પ્રચાર માટે કરણના ટોક શો માં જોવા મળશે. બંને કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.

કૉફી વિથ કરણ

Varun4

આ બીજી વખત છે કે, જ્યારે બંને સાથે જોવા મળશે. આલિયા તેની પહેલા સુપરસ્ટાર શાહરૂખ ખાનની સાથે આ શોના ફર્સ્ટ એપિસોડમાં જોવા મળી હતી. જ્યારે વરુણ ધવન અભિનેતા અર્જુન કપૂરની સાથે નજર આવ્યા હતા.

કૉફી વિથ કરણ

Varun5

કરણના આ શો માં આવેલ મહેમાનોને તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલ પ્રશ્ન પૂછતા હોય છે. ક્યારેક મસ્તી-મજાક તો ક્યારેક મહેમાનોને કરણના બોલ્ડ પ્રશ્નોનો પણ સામનો કરવો પડે છે. દર્શકો પણ આ શો ને વધારે પસંદ કરી રહ્યા છે.

The post વરુણ અને આલિયા બનશે ‘Koffee With Karan’ માં મહેમાન appeared first on Vishva Gujarat.

‘Bigg Boss’નું એક્સ કન્ટેસ્ટંટ કપલ બહુ જલ્દી કરશે સગાઈ

$
0
0

keith

રોશેલ અને કીથ સિકવેરા

keith 1

એક સમયે ટીવી રિયાલીટી શો 'બિગબોસ' નો ભાગ રહી ચૂકેલ રોશેલ અને કીથ સિકવેરા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

રોશેલ અને કીથ સિકવેરા

keith 2

હવે એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ કપલ પોતાના રિલેશનને નવું નામ આપવા માંગે છે. પ્રાપ્ત માહિતી મુજબ, કીથ અને રોશેલ બહુ જલ્દી સગાઈ કરવાના છે.

રોશેલ અને કીથ સિકવેરા

keith 3

તેની સાથે કીથે જણાવ્યું કે, બંને એકબીજાની ફેમિલી સાથે ઘણા હળીમળી ચૂક્યા છે. જ્યારે તેઓ એકબીજાની ફેમિલીની નજીક આવવા લાગ્યા અને સારી રીતે સમજવા લાગ્યા ત્યારે તેમણે નિર્ણય લીધો કે, બંને હવે સગાઈ કરી લેવી જોઈએ. કીથ અને રોશેલ અત્યારે એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે.

રોશેલ અને કીથ સિકવેરા

keith 4

ઉલ્લેખનીય છે કે, રોશેલ રાવ આઇપીએલ સીવાય એનાલિસિસ શો ‘એકસ્ટ્રા ઇનિંગ્સ’ને પણ હોસ્ટ કરી ચુકી છે. રોશેલ રાવ હાલમાં રોશેલ રાવ આઈપીએલમાં એન્કરીંગ કરી રહી છે.

રોશેલ અને કીથ સિકવેરા

keith 5

તે આઈપીએલ મેચોમાં ખેલાડીઓની સાથે વાતચીત કરતી જોવા મળે છે. રોશેલને ક્રિકેટમાં ખુબ જ રસ છે. આઈપીએલની હોસ્ટ પહેલા તે કિંગફિશરની ગર્લ્સ રહી ચુકી છે.

રોશેલ અને કીથ સિકવેરા

keith 6

તમને જણાવી દઈએ કે, આઈપીએલમાં રોશેલ રાવની એન્ટ્રી વિજય માલ્યાના કારણે થઈ હતી. તે ૨૦૧૪ માં કિંગફિશરની કેલેન્ડરની ગર્લ્સ રહી ચુકી છે. તેની સાથે તે માલ્યાની સાથે ઘણી પાર્ટીમાં દેખાઈ ચુકી છે. રોશેલ રાવ જલક દિખલા જા, ખતરો કે ખેલાડી, બીગ બોસ-૯ જેવા ટીવી શો માં દેખાઈ ચુકી છે.

રોશેલ અને કીથ સિકવેરા

keith 7

ચેન્નઇમાં ૧૯૮૮માં જન્મેલી રોશેલ રાવ એક મોડલ અને એન્કર છે. તેના પિતા ડો.એન.વી. રાવ વકીલ છે. રોશેલે એમઓપી વેષ્ણવ કોલેજ ફોર વુમનમાંથી ઇલેકટ્રોનિક મીડિયામાં બીએસસીનો અભ્યાસ કર્યો છે. રોશેલને ફોટોગ્રાફીનો ખુબ જ શોખ છે. રોશેલ ૨૦૧૨ માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બની ચુકી છે.

 

 

 

 

 

 

The post ‘Bigg Boss’ નું એક્સ કન્ટેસ્ટંટ કપલ બહુ જલ્દી કરશે સગાઈ appeared first on Vishva Gujarat.


Photos : રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

$
0
0

tv-bahus-who-are-too-hottest

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-1

આમાંથી જે સૌથી મહત્વનો રોલ હોય છે તે છે વહુનો રોલ. કોઈની વાતો તો કોઈની અદાઓ દર્શકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-2

ચલો આજે તમને જણાવી દઈએ કે નાના પરદાની કેટલીક આવી જ એક્ટ્રેસ વિષે જેમણે નાની ઉંમરમાં વહુનો રોલ નિભાવી દર્શકોનું દિલ જીત્યું છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-3

આ બધી વહુઓમાં ક્રિસ્ટલ ડીસુઝા, નિયા શર્મા, દિગંગના સૂર્યવંશી, રાધિકા મદાન, પ્રત્યુશા બેનર્જી, અવિકા ગૌર, નેહા બગ્ગા જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-4

આ બધી વહુઓમાં ક્રિસ્ટલ ડીસુઝા, નિયા શર્મા, દિગંગના સૂર્યવંશી, રાધિકા મદાન, પ્રત્યુશા બેનર્જી, અવિકા ગૌર, નેહા બગ્ગા જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-5

જેમણે જયારે ટીવી પર વહુનો રોલ નિભાવ્યો ત્યારે તેમની ઉંમર લગભગ ૨૦ વર્ષથી પણ ઓછી હતી. આવો જોઈએ આવી જ કેટલીક 'TV bahus' ના ફોટા..

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-6

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-7

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-8

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-9

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-10

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-11

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-12

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-13

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-14

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-15

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-16

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-17

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-18

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-19

The post Photos : રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’ appeared first on Vishva Gujarat.

કિમ કાર્દાશીયનની બહેન Khloe Kardashian એ કરાવ્યું હોટ ફોટોશૂટ

$
0
0

Khloe Kardashian Photoshoot for Protein Campaign

કિમ કાર્દાશીયનની બહેન Khloé Kardashian એ કરાવ્યું હોટ ફોટોશૂટ

Khloe Kardashian Photoshoot for Protein Campaign 1
ટીવી પર્સનાલિટી અને રિયાલીટી સ્ટાર કિમ કાર્દાશીયનની બહેન Khloe Kardashian એ તાજેતારમાં જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે.

કિમ કાર્દાશીયનની બહેન Khloé Kardashian એ કરાવ્યું હોટ ફોટોશૂટ

Khloe Kardashian Photoshoot for Protein Campaign 2

Khloe Kardashian ના કેટલાક ફોટોસ સોશિયલ સાઈટ પર વાયરલ થઈ રહ્યા છે.

કિમ કાર્દાશીયનની બહેન Khloé Kardashian એ કરાવ્યું હોટ ફોટોશૂટ

Khloe Kardashian Photoshoot for Protein Campaign 3

Khloe Kardashian એ આ ફોટોશૂટ ‘Protein World’ કેમ્પેનના માટે કરાવ્યું છે.

કિમ કાર્દાશીયનની બહેન Khloé Kardashian એ કરાવ્યું હોટ ફોટોશૂટ

Khloe Kardashian Photoshoot for Protein Campaign 4

આ ફોટોસમાં Khloe એ બિકીની પહેરી છે અને તે પ્રોટીન ડ્રીંક કરતી જોવા મળી રહી છે.

કિમ કાર્દાશીયનની બહેન Khloé Kardashian એ કરાવ્યું હોટ ફોટોશૂટ

Khloe Kardashian Photoshoot for Protein Campaign 5

તમને જણાવી દઈએ કે, Khloe એ ઘણા લાંબા સમય બાદ ફોટોશૂટ કરાવ્યું છે. આમ તો તે મેગેઝીન, બ્રાન્ડ્સ અને ડિફરન્ટ કેમ્પેનના માટે ફોટોશૂટ કરાવતી રહે છે. પરંતુ આ વખતે તેમણે ‘Protein World’ માટે ફોટોશૂટ કરાવ્યું છે.

The post કિમ કાર્દાશીયનની બહેન Khloe Kardashian એ કરાવ્યું હોટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

માત્ર Aishwarya Rai જ નહિ આ બોલિવુડ સેલેબ્સ પણ થયા છે ખોટી મોતની અફવાહોનો શિકાર

$
0
0

bollywood

માત્ર Aishwarya Rai જ નહિ આ બોલિવુડ સેલેબ્સ પણ થયા છે ખોટી મોતની અફવાહોનો શિકાર

aishwarya-rai

આજના સમયમાં કોઈપણ સેલિબ્રિટીની તબિયત ખરાબ થઇ જાય કે કેટલાક દિવસ તેઓ ગાયબ રહે તો તેમના વિશે ખોટી અફવાહો ફેલાવવાનું શરુ થઇ જતું હોય છે. તેની પાછળનું મોટું કારણ છે ઇન્ટરનેટની દુનિયા.ઇન્ટરનેટની આ દુનિયા કોઈ સામાન્ય માણસને ખાસ બનાવી દે છે તો કેટલાકને અચાનકથી મોટો ઝટકો પણ આપી શકે છે. તેવામાં જો ખબર કોઈ સેલિબ્રિટીના મોતની હોય તો તે ખબર આગની જેમ ફેલાઈ જાય છે. આવી મોતની અફવાહોથી આપણા બોલિવુડ સ્ટાર્સ પણ બચી શક્યા નથી. આજે અમે તમને જણાવીશું એવા બોલિવુડ સેલિબ્રિટીઝ વિશે જેઓ જૂઠી મોતની અફવાહો શિકાર થઇ ચૂક્યા છે.

અમિતાબ બચ્ચન

big-b

થોડા વર્ષો પહેલા મહાનાયક અમિતાભ બચ્ચન યુએસમાં એક કાર અકસ્માતમાં માર્યા ગયા છે તે ખબર અચાનકથી વાયરલ થઇ ગઈ હતી. આ ન્યૂઝ પછી તેમના ફેંસમાં હડબડી મચી ગઈ હતી. પરંતુ ત્યારબાદ અમિતાભ બચ્ચને તેના પર કોઈ સ્પષ્ટતા આપી હતી નહિ પરંતુ બધાની સામે આ ન્યુઝની હવા નીકાળી દીધી હતી.

દિલીપ કુમાર

dilip-kumar

સુપરસ્ટાર દિલીપ કુમારની તબિયત ખરાબ થઇ જવા પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઇન્ટરનેટ પર એવી ખબર ફેલાઈ ગઈ કે,આ સુપરસ્ટાર હવે દુનિયામાં રહ્યા નથી. ત્યારબાદ ઘણા લોકોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું પંરતુ થોડા જ કલાકમાં આ ન્યૂઝની હકીકત બધાની સામે આવી ગઈ હતી.

ઐશ્વર્યા રાય બચ્ચન

aishwarya

તાજેતરમાં ઐશ્વર્યા રાય બચ્ચન વિશે એક શોકિંગ અફવાહ સોશિયલ મીડિયા અને વોટ્સએપમાં વાયરલ થઇ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઐશ્વર્યાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. તેનું કારણ પણ રસપ્રદ જણાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઐશ્વર્યા તેની મેરિડ લાઈફથી પરેશાન છે. આ કારણે તેણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. તમને જણાવી દઈએ કે, એશ્વર્યાના આત્મહત્યાના ન્યૂઝમાં કોઈ સચ્ચાઈ નથી. આ ન્યૂઝ તદ્દન ખોટા છે.

માધુરી દીક્ષિત

madhuri-dixit

અચાનકથી ઇન્ટરનેટ પર માધુરી દીક્ષિતના મોતના ન્યૂઝે બધાને હેરાન કરી દીધા હતા. એવા ન્યુઝ વાયરલ થઇ રહ્યા હતા કે હાર્ટએટેકના કારણે માધુરી દીક્ષિતનું મોત થયું છે. પરંતુ વાસ્તવમાં માધુરી નામની કોઈ અન્ય મહિલાનું મોત તેમના ઘરની આસપાસ થયું હતું જેના કારણે ઇન્ટરનેટ પર આ ગરબડ થઇ હતી.

હની સિંહ

honey-singh

ફેમસ સિંગર હની સિંહના કેટલાક ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયા હતા જેના કારણે તેમના મોતના ન્યૂઝની અફવાહ તેજીથી ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ ખુદ હની સિંહે ટ્વીટર પર આ ન્યૂઝનું ખંડન કર્યું હતું.

લતા મંગેશકર

lata

સ્વર કોકિલા લતા મંગેશકર પણ ખોટી મોતની અફવાહોનો શિકાર બની ચૂકી છે. ત્યારબાદ તેમણે આ ખબરની પોલ ખોલી હતી.

કેટરિના કૈફ

katrina

વર્ષ ૨૦૧૩ માં કેટરિના કૈફના મોતના ન્યૂઝ પણ એક ફેસબુક પેજ દ્ધારા બધાની સામે આવ્યા હતા. પરંતુ ત્યારબાદ આ ખબર ખોટી જણાવવામાં આવી હતી.

રજનીકાંત

rajnikanth

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને કોઈક કારણોસર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તો આ કારણે તેમના મોતની અફવાહ વાયરલ થવા લાગી હતી.

 

The post માત્ર Aishwarya Rai જ નહિ આ બોલિવુડ સેલેબ્સ પણ થયા છે ખોટી મોતની અફવાહોનો શિકાર appeared first on Vishva Gujarat.

કંઇક આવી હશે ‘Bigg Boss 10’ની ગ્રાંડ ફિનાલેની નાઈટ

$
0
0

salman

૨૯ જાન્યુઆરી એટલે કે આજે 'બિગ બોસ ૧૦' નું ગ્રાંડ ફિનાલે છે. લોકો તે જાણવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે કોણ જીતશે બિગબોસ સીઝન ૧૦. તમને જણાવી દઈએ કે, ફિનાલેની ખાસ તૈયારી કરવામાં આવી છે. ફિનાલેમાં હૃતિક રોશન તેમની ફિલ્મ 'કાબિલ' ની કો-સ્ટાર યામી ગૌતમની સાથે પહોચશે.

કલર્સના ટીવી શોઝના અલગ-અલગ કિરદાર જેવા કે, નાગિન, ચકોર, ઉડાણના એક્ટર્સ પણ આ ફિનાલેમાં પરફોર્મ કરવાના છે. કલર્સના અપકમિંગ શો 'દિલ સે દિલ તક' ના એક્ટર્સ સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈને પણ સલમાન ઇન્ટ્રોડયુસ કરશે.

તેની સાથે અપકમિંગ રિયાલીટીશો 'ધ રાઈઝિંગ સ્ટાર' ના જજીસ શંકર મહાદેવન, મોનાલી ઠાકુર અને દિલજીત દોસાંજ પણ આ ફિનાલેનો ભાગ બની શકે છે. કલર્સના અપકમિંગ શો 'છોટે મિયા' ના ગેસ્ટ નેહા ધૂપિયા અને સોહેલ ખાન પણ આ ફાઈનલમાં જોવા મળશે.

The post કંઇક આવી હશે ‘Bigg Boss 10’ ની ગ્રાંડ ફિનાલેની નાઈટ appeared first on Vishva Gujarat.

…તો આ કારણે ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધી છોડશે ‘Taarak Mehta Ka Ooltah Chashmah’

$
0
0

Bhavya Gandhi

ભવ્ય ગાંધી

સબ ટીવીનો ફેમસ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આજે ઘરદીઠ ફેમસ છે. નાના બાળકોથી લઈને મોટા સુધી દરેક આ શો જોતા હોય છે. આ એક ફેમિલી શો છે. વર્ષ ૨૦૦૮થી શરૂ થયેલી આ સીરિયલે ઘણા રેકોર્ડ બનાવ્યો છે.

ભવ્ય ગાંધી

Bhavya Gandhi2

શો માં જેઠાલાલ અને દયાબેનના પુત્ર ટપ્પુને દર્શકો દ્ધારા વધારે પસંદ કરવામાં આવે છે. પરંતુ ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધીના ફેંસ માટે એક બેડ ન્યૂઝ છે. જી હાં, ભવ્ય ગાંધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શો છોડી રહ્યો છે. જો કે, ખબર તો એવી પણ છે કે ભવ્ય ગુજરાતી સિનેમામાં લીડ એક્ટર તરીકે જોવા મળશે.

ભવ્ય ગાંધી

Bhavya Gandhi

ભવ્ય ગાંધીએ આ નિર્ણય એટલા માટે લીધો કારણે કે, છેલ્લા ઘણા સમયથી સીરિયલમાં ભવ્યનો કોઈ ખાસ રોલ હતો નહિ. તેમજ સિરીયલમાં અત્યારે તેના કેરેક્ટરને વધારે મહત્વ આપવામાં આવતું નથી.

ભવ્ય ગાંધી

Bhavya Gandhi4

ઉલ્લેખનીય છે કે, જ્યારે ૨૦૦૮ માં આ શો શરુ થયો હતો ત્યારે ભવ્ય ગાંધી ઉર્ફે ટપ્પુ પાંચમા ધોરણમાં ભણતો હતો અને તેની ઉંમર ૧૦ વર્ષ હતી. અત્યારે તે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આગળ જુઓ વધુ ફોટા...

ભવ્ય ગાંધી

Bhavya Gandhi5

ભવ્ય ગાંધી

Bhavya Gandhi6

ભવ્ય ગાંધી

Bhavya Gandhi7

ભવ્ય ગાંધી

Bhavya Gandhi8

 

The post … તો આ કારણે ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધી છોડશે ‘Taarak Mehta Ka Ooltah Chashmah’ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images