Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

‘Chandrakanta’માં આ અંદાજમાં નજર આવશે કૃતિકા કામરા

$
0
0

chandrakanta

ચંદ્રકાંતા

chandrakanta1

દેવકીનંદન ખત્રીની ફેમસ નવલકથા 'ચંદ્રકાંતા' પર બનેલ સિરીઝની રીમેકથી ટીવી એક્ટ્રેસ કૃતિકા કામરા એક વાર ફીરથી ટેલીવિઝન પર કમબેક કરવાની છે. કૃતિકા આ સિરીયલમાં લીડ રોલમાં હશે.

ચંદ્રકાંતા

chandrakanta2

સિરીયલ 'પ્રેમ કે પહેલી- ચંદ્રકાંતા' નો પ્રોમો પહેલા ટીવી પર લોન્ચ કરી દેવામાં આવ્યો છે. જેને દર્શકો વધારે પસંદ કરી રહ્યા છે. કૃતિકા આ સીરીયલમાં રાણી ચંદ્રકાંતાનો રોલ પ્લે કરશે. કૃતિકાના ફેંસ તેનો આ નવો લૂક જોવા માટે ઉત્સુક છે. કૃતિકા કામરાએ ચંદ્રકાંતાના લૂકના કેટલાક ફોટા શેર કર્યા છે.

ચંદ્રકાંતા

chandrakanta3

શો માં તેના લૂકના ફોટા જારી કરવામાં આવ્યા છે અને તે સાડી અને ઘણી ટ્રેડીશનલ જ્વેલરીની સાથે એક નવા અંદાજમાં નજર આવી હતી. ઉલ્લેખનીય છે કે, પહેલા આ સિરીયલ દૂરદર્શન પર પ્રસારિત થતી હતી. હવે આ સિરીયલ એકવાર ફરીથી નવા અંદાજમાં જોવા મળશે.

ચંદ્રકાંતા

chandrakanta4

કૃતિકા લાસ્ટ ટાઈમ ટીવી સિરીયલ 'રિપોર્ટર્સ'માં જોવા મળી હતી. આ સિરીયલમાં રાજીવ ખંડેલવાલ તેનો કો-એક્ટર હતા.

ચંદ્રકાંતા

chandrakanta5

કૃતિકાએ તેની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત 'યહાં કે હમ સિકંદર' થી કરી હતી. આ સિવાય તેણે કિતની મોહબ્બત હૈ, ઝલક દિખલા જા જેવા ઘણા શો માં દેખાઈ છે.

The post ‘Chandrakanta’ માં આ અંદાજમાં નજર આવશે કૃતિકા કામરા appeared first on Vishva Gujarat.


બોલીવુડ અભિનેત્રી એમી જેક્સને Maxim Magazine માટે કરાવ્યું ફોટોશૂટ

$
0
0

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 01
મોડલ અને બોલીવુડ અભિનેત્રી એમી જેક્સને મેક્સિમ મેગેઝિનના માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની બધી તસ્વીરોમાં ખુબ જ હોટ દેખાઈ રહી છે. તો આવો જોઈએ ફોટોશૂટ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 02

ઉલ્લેખનીય છે કે, અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ ફિલ્મથી બોલીવુડમાં એમી જેક્સને ફરીથી એન્ટ્રી કરી હતી. આ અગાઉ એમી જેક્સન ૨૦૧૨ની ‘એક દિવાના થા’ ફિલ્મમાં કામ કર્યું હતું.

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 03

ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિક બબ્બર હતો. પરંતુ ફિલ્મ બોક્સઓફીસ પર ચાલી નહોતી. પરંતુ મૂળભૂત રૂપથી બ્રિટીસ એમી જેક્સનને હિન્દી ભાષામાં ખુબ જ રસ પડી રહ્યો છે. તેને જણાવ્યું હતું કે, અન્ય ભાષાની સરખામણીમાં હિન્દી ભાષા સરળ છે.

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 04

એમી જેક્સને કહેવું છે કે, તેને દિલથી ઈચ્છા હતી કે, તે હિન્દી સિનેમા કામ કરે અને ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે તેને તક પણ મળી ગઈ હતી. એમી જેક્સન ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે એમી જેક્સનની પ્રથમ પસંદગી ન હતી. ‘હિરોપંતી’ થી ચર્ચામાં આવેલી અભિનેત્રી કુર્તિ સેનનેન આ ફિલ્મ પહેલા સાઈન કરવામાં આવી હતી, પરંતુ તેણે ફિલ્મ છોડી દીધી હતી તેના કારણે એમી જેક્સનને સાઈન કરવામાં આવી હતી. જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 05

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 06

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 07

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 08

The post બોલીવુડ અભિનેત્રી એમી જેક્સને Maxim Magazine માટે કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

લેકમે ફેશન વીકની શો સ્ટોપર બની સલમાનની ગર્લફ્રેન્ડ Iulia Vantur

$
0
0

lakme

લેકમે ફેશન વીકની શો સ્ટોપર બની સલમાનની ગર્લફ્રેન્ડ Iulia Vantur

lakme1

બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનની ગર્લફ્રેંડ લૂલિયા વંતુર લેકમે ફેશન વીક ૨૦૧૭ માં સ્પ્લેશ બ્રાંડની શોસ્ટોપરના રૂપમાં જોવા મળી હતી.

લેકમે ફેશન વીકની શો સ્ટોપર બની સલમાનની ગર્લફ્રેન્ડ Iulia Vantur

lakme3

લૂલિયાએ આ વિશે જણાવ્યું કે, ભારતમાં મારો અને આ બ્રાંડનો ફર્સ્ટ શો છે અને મને તેનાથી શ્રેષ્ઠ કંઈ મળી શકે નહિ. લૂલિયાએ કહ્યું કે, મને હંમેશાથી સ્પ્લેશ કલેક્શન પસંદ રહ્યું છે. લૂલિયાની સાથે ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના પણ રેમ્પ પર સાથે જોવા મળી હતી.

લેકમે ફેશન વીકની શો સ્ટોપર બની સલમાનની ગર્લફ્રેન્ડ Iulia Vantur

lakme4

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અને લૂલિયા વંતુર વિશે હંમેશા કંઇકને કંઇક ન્યૂઝ સામે આવતા રહે છે. ક્યારેક સલમાન ખાન સાથે અફેર તો ક્યારેક સલમાન ખાન સાથે મેરેજને લઈને તેઓ હંમેશા ચર્ચામાં રહે છે.

લેકમે ફેશન વીકની શો સ્ટોપર બની સલમાનની ગર્લફ્રેન્ડ Iulia Vantur

lakme5

હિમેશ રેશમિયા અને સલમાન ખાનની ગર્લફ્રેન્ડ લૂલિયા વંતુરે તાજેતરમાં મ્યુઝિક આલ્બમ 'યે હેમૌસિકી' લોન્ચ કર્યો છે. આગળ જુઓ વધુ ફોટા...

લેકમે ફેશન વીકની શો સ્ટોપર બની સલમાનની ગર્લફ્રેન્ડ Iulia Vantur

lakme6

લેકમે ફેશન વીકની શો સ્ટોપર બની સલમાનની ગર્લફ્રેન્ડ Iulia Vantur

lakme8

લેકમે ફેશન વીકની શો સ્ટોપર બની સલમાનની ગર્લફ્રેન્ડ Iulia Vantur

lakme2

The post લેકમે ફેશન વીકની શો સ્ટોપર બની સલમાનની ગર્લફ્રેન્ડ Iulia Vantur appeared first on Vishva Gujarat.

આજે છે મશહુર અભિનેત્રી Urmila Matondkar નો જન્મદિવસ

$
0
0

Birthday Special Bollywood Actress Urmila Matondkar

બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર

Birthday Special Bollywood Actress Urmila Matondkar1

હિંદી સિનેમા જગતમાં 'છમ્મા છમ્મા ગર્લ' નામથી મશહુર અભિનેત્રી ઉર્મિલા માતોંડકર ૮૦ અને ૯૦ ના દશકામાં લોકપ્રિય અને બિંદાસ અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે. એક સમય હતો, જયારે ઉર્મિલા બોલીવુડમાં એક થોડા ચહેરાઓના શામિલ હતી, જેને જોઇને દર્શકોના ચહેરા પર હાસ્ય ખીલતું હતું. ફિલ્મની ભૂમિકા કોઈ સીધી-સાદી યુવતીની હોય, કે બિંદાસ યુવતીની હોય ઉર્મિલા દરેક કિરદારમાં સરળ રીતે ભળી જતી હતી.

બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર

Birthday Special Bollywood Actress Urmila Matondkar 3

મુંબઈમાં એક સામાન્ય મરાઠી પરિવારમાં ૪ ફેબ્રુઆરી, ૧૯૭૪માં જન્મેલી ઉર્મિલા અભિનયના ક્ષેત્રમાં નાનપણથી પગ જમાવ્યો હતો. ઉર્મિલાની ૧૯૮૦માં આવેલી ફિલ્મ 'કલયુગ'માં બાળ કલાકારના રોલમાં જોવા મળી હતી. શેખર કપૂરની ૧૯૮૩માં આવેલી ફિલ્મ 'માસુમ'માં તેને અભિનેતા નસરુદ્દીન શાહની પુત્રીની ભૂમિકા નિભાવી હતી. બોલીવુડની જાણીતી નાયિકા ઉર્મિલા બોલીવુડ પહેલા ટીવી ધારાવાહિક 'કથા સાગર(૧૯૮૬)' અને 'જિંદગી(૧૯૮૭)'માં પણ કામ કર્યું છે.

બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર

Birthday Special Bollywood Actress Urmila Matondkar 4

ફિલ્મ અભિનેત્રીના રૂપમાં પહેલીવાર તે ૧૯૯૧માં ફિલ્મ 'નરસિહા'માં જોવા મળી, પરંતુ તેણે બોલીવુડમાં પોતાની રીયલ ઓળખાણ ૧૯૯૫માં રામગોપાલ વર્માની ફિલ્મ 'રંગીલા'થી વધુ પ્રતિષ્ઠિત થઈ હતી. ત્યારબાદ ઉર્મિલાએ વર્માની 'મસ્ત', 'દૌડ', 'જગંલ', 'ભૂત' અને 'એક હસીના થી'માં કામ કર્યું હતું. ત્યારબાદ ઉર્મિલા રાતો-રાત સ્ટાર બની ગઈ હતી.

બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર

Birthday Special Bollywood Actress Urmila Matondkar 5

વર્ષ ૧૯૯૭માં ફિલ્મ 'જુદાઈ' અને ૧૯૯૮માં ફિલ્મ 'સત્યા'માં તેના અભિનયને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. જેના માટે તેને ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યો હતો. ફિલ્મ 'પ્યાર તુને ક્યા કિયા'માં પોતાના નેગેટીવ રોલ માટે પણ ફિલ્મફેર પુરસ્કાર નામાંકિત કરવામાં આવ્યો હતો. ઉર્મિલાએ 'પિંજર', 'તહજીબ', 'મૈને ગાંધી કો નહિ મારા' અને 'બસ એક પલ' જેવી ગંભીર ફિલ્મોમાં પોતાના અભિનયથી બોલીવુડમાં એક અલગ જ પહેંચાન બનાવી હતી.

બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર

Birthday Special Bollywood Actress Urmila Matondkar 6

ઉર્મિલા વિષે કેટલાક લોકો ઓછી ખબર હશે કે, તે એક ગાયિકા પણ છે. પ્રતિષ્ઠિત ગાયિકા આશા ભોંસલેના સંગીત આલબમ માટે તેમણે ગીતો પણ રેકોર્ડ કર્યા હતા. અભિનય અને ગાયિકા સિવાય ઉર્મિલા મોડલિંગ ક્ષેત્રમાં પણ સકારાત્મક સફળતા મેળવી ચુકી છે. તે એક કુશળ નૃત્યાંગના પણ છે. વર્ષ ૨૦૦૩માં ફિલ્મ 'ભૂત' માટે ઉર્મિલાને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર (ક્રિટીક્સ)નો એવોર્ડ મળ્યો હતો.

બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર

Birthday Special Bollywood Actress Urmila Matondkar 2

ફિલ્મ 'ચાઈના ગેટ'ના આઈટમ સોંગ 'છમ્મા છમ્મા' પર ઉર્મિલાનો શાનદાર નૃત્ય આજ પણ દર્શકોના દિલમાં છે.

બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર

Birthday Special Bollywood Actress Urmila Matondkar 7

વર્ષ ૨૦૧૬ ના માર્ચ મહિનામાં અભિનેત્રીએ પોતાની ઉમરથી ૯ વર્ષ નાના મોહસિન અખ્તર મિર સાથે લગ્ન કર્યા હતા.

The post આજે છે મશહુર અભિનેત્રી Urmila Matondkar નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

ટેલીવિઝનની આ અભિનેત્રીઓ છે Single Mothers

$
0
0

tv123

ટેલીવિઝનની સિંગલ મધર

tv

સિંગલ પેરેન્ટ હોવું સરળ વાત નથી પરંતુ ટેલિવિઝનના કેટલાક સ્ટાર્સ એવા છે જેમણે પોતાનો રોલ બહુ સારી રીતે પ્લે કર્યો છે. ટેલીવિઝનની સફળ અને ફેમસ એક્ટ્રેસીસ તેમના બાળકોનું એકલા પાલન-પોષણ કરવાના આ પડકારને ખૂબ સારી રીતે પૂર્ણ કર્યો છે. તો આજે અમે તમને જણાવીશું ટેલીવિઝનની કેટલીક સિંગલ મધર્સ વિશે...

નીના ગુપ્તા

Neena

નીના ગુપ્તાને જોઈ પણ ઘણી માતાઓને તેમની પર નાઝ થશે. પુત્રી મસાબા ગુપ્તાને પોતાની પરવરીશથી તેમને તે કાબિલ બનાવ્યા કે, તેઓ આજે એક લોકપ્રિય અને સફળ ફેશન ડિઝાઈનર છે.

ઉર્વશી ધોળકીયા

Urvashi Dholakia

ટેલીવિઝનની લોકપ્રિય ખલનાયિકા ઉર્વશીએ ૧૬ વર્ષની ઉંમરમાં મેરેજ કર્યા હતા અને ૧૭ વર્ષની ઉંમરમાં તેણે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. મેરેજના ડોઢ વર્ષ પછી તલાક લીધા અને ત્યારથી અત્યાર સુધી એકલી તેના બાળકોનું પાલનપોષણ કરી રહી છે.

કામ્યા પંજાબી

Kamya Punjabi

કામ્યા પંજાબીને તેના પતિ સાથે તલાક લીધા પછી તેની દુનિયા તેની પુત્રી સારા છે.

પૂજા બેદી

Pooja Bedi

ફરહાન ફર્નીચરવાલા સાથે તલાક લીધા પછી પૂજા બેદી એકલી તેમના બાળકોનું પાલનપોષણ કરી રહી છે.

દીપશિખા નાગપાલ

Deepshika

દીપશિખા નાગપાલ તલાક પછી એકલી તેમના બંને બાળકોનું ધ્યાન રાખી રહી છે.

તનાઝ ઈરાની

tanaz

જી હાં, બખ્તિયાર તનાઝના બીજા પતિ છે પરંતુ મેરેજ પહેલા તનાઝ એક સિંગલ મધર હતી. જ્યારે તનાઝ ૨૦ વર્ષની હતી ત્યારે તેણે પુત્રી જીએનને જન્મ આપ્યો હતો.

શ્વેતા તિવારી

shweta

શ્વેતા તિવારીએ રાજા ચૌધરી સાથે મેરેજ કર્યા પહેલા તેની પુત્રી પલકનું સિંગલ મધર બની પાલન પોષણ કર્યું હતું.

માનિની મિશ્રા

manini

ટીવી એક્ટ્રેસ માનિની મિશ્રાએ ૨૦૦૪ માં મિહીર સાથે બીજા મેરેજ કર્યા હતા. તેની પહેલા તે એકલી તેની પુત્રીનું પાલન પોષણ કરી રહી હતી.

પૂનમ ધિલ્લોન

Poonam Dhillon

પૂનમ ધિલ્લોને ૧૯૮૮ માં અશોક ઠકેરિયા સાથે મેરેજ કર્યા અને ૧૯૯૭ માં તેમનાથી અલગ થઇ ગઈ હતી. ત્યારબાદ તેણે એકલી તેના  બાળકોનું પોષણ કર્યું હતું.

The post ટેલીવિઝનની આ અભિનેત્રીઓ છે Single Mothers appeared first on Vishva Gujarat.

Manveer Gurjar એ તેના મેરેજ વિશે કર્યો આ મોટો ખુલાસો

$
0
0

Manveer Gurjar

બિગબોસ સીઝન ૧૦ માં હાલમાં જ પૂર્ણ થઇ છે. મનવીર ગુર્જર બિગબોસ ૧૦ નો વિજેતા બન્યો છે. આ વખતે સેલિબ્રિટીઝની સાથે કોમનમેનની બિગબોસમાં એન્ટ્રી કરાવવામાં આવી હતી. જેમાં કોમન મેન મનવીર ગુર્જરે સેલિબ્રિટીઝને ટક્કર આપી આ ટ્રોફી તેના નામે કરી લીધી છે.

બિગબોસ શો પૂર્ણ થયા પછી એવા ન્યૂઝ સામે આવ્યા હતા કે, મનવીર ગુર્જર મેરિડ છે અને તેની એક પુત્રી પણ છે. પરંતુ અંતે મનવીરે આ વાત સ્વીકાર લીધી છે કે તેના મેરેજ થઇ ગયા છે. મનવીરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, તેના મેરેજ બિગબોસના ઘરમાં ગયા પહેલા થઇ ગયા હતા.

મનવીરે કહ્યું કે, તેનું મેરિડ હોવું કે ના હોવું તેની બિગબોસના ફોર્મેટ પર કોઈ અસર પડશે નહિ. મેં આ વાત એટલા માટે છુપાવી કારણકે મારી પત્ની સાથે મારા રિલેશન ખરાબ ચાલી રહ્યા હતા. તેણે એવું પણ કહ્યું કે, પરિવારના દબાવમાં આવી તેણે મેરેજ તો કર્યા પરંતુ તે સક્સેસફુલ રહ્યા નહિ.

ઉલ્લેખનીય છે કે, નોએડાના રહેવાસી અને બિગબોસ ૧૦ ના વિનર મનવીર ગુર્જરને હોસ્પિટલાઈઝ કરવાની ખબર છે. પ્રાપ્ત માહિતી મુજબ, મનવીર વધારે તાવ હતો ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ મનવીર ગુર્જરનો ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે બેડ પર સૂતો દેખાઈ રહ્યો છે અને તેને ગ્લુકોઝના બાટલા પણ ચઢાવવામાં આવી રહ્યા છે.

The post Manveer Gurjar એ તેના મેરેજ વિશે કર્યો આ મોટો ખુલાસો appeared first on Vishva Gujarat.

Finally! ‘રઈસ’ના પ્રમોશનમાં શાહરૂખની સાથે નજર આવી Mahira Khan

$
0
0

Mahira Khan

બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનની ફિલ્મ 'રઈસ' બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. તેથી ફિલ્મ સાથે જોડાયેલ આખી ટીમ ખુશ છે. જો કે, ફિલ્મની લીડ એક્ટ્રેસ માહિરા ખાન વધારે દુખી હતી કારણે કે તે ફિલ્મના પ્રમોશન માટે ઇન્ડિયા આવી શકી નહિ પરંતુ એવું લાગી રહ્યું છે કે, શાહરૂખ તેમની જાલીમાને દુખી જોવા માંગતા નથી. એટલે તો ફિલ્મના પ્રમોશન દરમિયાન માહિરાને વિડીયો કોલિંગ દ્ધારા ફિલ્મના પ્રમોશનમાં જોડી હતી. તે દરમિયાન શાહરૂખની સાથે ફિલ્મના પ્રોડ્યુસર રિતેશ સિધવાની અને નવાજુદ્દીન સિદ્દીકી પણ હતા.

વિડીયો કોન્ફરન્સ દરમિયાન ફિલ્મ સાથે જોડાયેલ પ્રશ્ન પૂછવામાં આવ્યા અને માહિરાએ દરેક પ્રશ્નનો ઉત્તર આપ્યો હતો. માહિરાને વિડીયો કોલિંગ દરમિયાન પૂછવામાં આવ્યું કે, શું 'રઈસ' કરતા સમયે તેને કોઈ ડર હતો? તો માહિરાએ ઉત્તર આપ્યો કે, મને બસ એક વાતનો ડર હતો કે, લોકોનું ધ્યાન ફક્ત શાહરૂખ પર હશે, મારી પર નહિ. પરંતુ ફિલ્મ રિલીઝ થયા પછી મારો આ ડર ખતમ થઇ ગયો હતો. લોકોએ ફિલ્મમાં મારા રોલને લઈને જે પ્રતિક્રિયા આપી તે સાંભળી મને ઘણું સારું લાગ્યું.

The post Finally! ‘રઈસ’ ના પ્રમોશનમાં શાહરૂખની સાથે નજર આવી Mahira Khan appeared first on Vishva Gujarat.

બહેન કરિશ્મા કપૂરની સાથે એન્જોય કરતા જોવા મળી Kareena Kapoor

$
0
0

kareena

કરીના કપૂર અને કરિશ્મા કપૂર

kareena1

તૈમુરને ઘરમાં છોડી બહેન કરિશ્મા કપૂરની સાથે બાંદ્રામાં કરીના કપૂર ખાન ફરવા નીકળી હતી. કરિશ્મા કપૂરને જોઈ તેમના ફેંસની ભીડ પણ થઇ ગઈ હતી. આ સિવાય તેમના ફેંસ તેમની સાથે ફોટો ક્લિક કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા.

 

કરીના કપૂર અને કરિશ્મા કપૂર

kareena2

તૈમુરને જન્મ આપ્યા પછી કરીના કપૂર ખાન એન્જોય કરવાની કોઈ તક ગુમાવતી નથી. મમ્મી બન્યા પછી કરીનાને ઘણીવાર પાર્ટી સેલિબ્રેટ કરતા જોવા મળી છે.

કરીના કપૂર અને કરિશ્મા કપૂર

 

kareena3

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બન્યા છે. તો બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી છે.

કરીના કપૂર અને કરિશ્મા કપૂર

kareena4

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં કરીના-સૈફના પુત્રના નામને લઈને ઘણી ચર્ચા થઇ રહી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તૈમુર નામ રાખવા પર આપત્તિ વ્યક્ત કરી રહ્યા છે. આગળ જુઓ વધુ ફોટા....

કરીના કપૂર અને કરિશ્મા કપૂર

kareena5

કરીના કપૂર અને કરિશ્મા કપૂર

kareena6

કરીના કપૂર અને કરિશ્મા કપૂર

kareena7

કરીના કપૂર અને કરિશ્મા કપૂર

kareena8

કરીના કપૂર અને કરિશ્મા કપૂર

kareena9

કરીના કપૂર અને કરિશ્મા કપૂર

kareena10

The post બહેન કરિશ્મા કપૂરની સાથે એન્જોય કરતા જોવા મળી Kareena Kapoor appeared first on Vishva Gujarat.


લેકમે ફેશન વીકમાં જોવા મળ્યો Urvashi Rautela નો જલવો

$
0
0

urvashi

ઉર્વશી રૌતેલા

urvashi

ગ્લેમરની દુનિયામાં પોતાની બોલ્ડનેશ અને સેક્સી લુક માટે ફેમસ  ઉર્વશી રૌતેલાએ લેકમે ફેશન વીકમાં સાડી લૂકમાં એન્ટ્રી કરીને તેમના ફેંસને સ્તબ્ધ કરી  દીધા હતા. જી હાં, લેકમે ફેશન વીકમાં પ્રીતિ ઝીંટા પછી  ઉર્વશી રૌતેલાએ પણ ગોર્જીયસ પીંક સાડી પહેરીને રેમ્પ પર  એન્ટ્રી કરી  હતી. ગોર્જીયસ પીંક સાડીમાં ઉર્વશી રૌતેલા  ભારતીય નારી જેવી લાગતી હતી. તેમજ આ કલર તેના પર વધુ  નિખાર આપતો હતો. તેમજ ભારતીય સાડીના પરિધાનમાં પણ તે સુંદર દેખાતી હતી. આગળ જુઓ વધુ ફોટા...

ઉર્વશી રૌતેલા

urvashi1

ઉર્વશી રૌતેલા

urvashi1

ઉર્વશી રૌતેલા

urvashi3

ઉર્વશી રૌતેલા

urvashi4

The post લેકમે ફેશન વીકમાં જોવા મળ્યો Urvashi Rautela નો જલવો appeared first on Vishva Gujarat.

Bollywood સ્ટાર્સની આ વિચિત્ર આદતો વિશે જાણી હેરાન થઇ જશો તમે!

$
0
0

vg-52

જિતેન્દ્ર

jitendra

સામાન્ય માણસમાં ઘણી વિચિત્ર આદતો હોય છે જે તમને દંગ કરી દે છે. તમને તે જાણીને નવાઈ લાગશે કે, આપણા ઘણા બોલિવુડ સ્ટાર્સ એવા પણ છે જે આવી આદતોના ગુલામ હોય છે, જેને તમે જાણતા હશો નહિ. તેમની આ આદતો વિશે જાણી તમે આશ્ચર્યચક્તિ થયા વગર રહેશો નહિ અને મોટાભાગના કેસમાં તમે તમારી હસી રોકી શકશો નહિ.

બોલિવુડના દિગ્ગજ એક્ટર જિતેન્દ્રની આદત વિશે સાંભળી તમે ચોંકી જશો. જિતેન્દ્રને વોશરૂમમાં પૈપયુ ખાવાની આદત છે. તેમનું માનવું છે કે, પૈપયુ પેટ માટે સારું હોય છે અને ટોયલેટમાં ખાવાથી ફાયદાકારક રહે છે. તે ઘણા વર્ષોથી આવું કરે છે.

અમિતાભ બચ્ચન

bigb

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને પોતાના હાથ પર બે ઘડિયાળ પહેરવાની આદત છે. અમિતાભનું કહેવું છે કે, તેમને આ આદત ત્યારે પડી જ્યારે અભિષેક વિદેશમાં અભ્યાસ કરવા ગયા હતા. ત્યારે ઇન્ડિયા અને ત્યાના ટાઈમ ઝોનની ખબર રાખવા માટે તેઓ બે ઘડિયાળ પહેરતા હતા. ત્યારબાદ તેમને તેની આદત પડી ગઈ હતી.

શાહરૂખ ખાન

srk

બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનને પોતાના જૂતાથી વધારે પ્રેમ છે. તે દિવસમાં એક કે બે વાર જ પોતાના જૂતા ઉતારે છે. ક્યારેક-કયારેક તો તેઓ તેમના જૂતા પહેરીને જ સૂઈ જાય છે.

સની લિયોની

sunny

હોટ એક્ટ્રેસ સની લિયોનીની સુંદરતાના લાખો દિવાના છે પરંતુ તેને એક વિચિત્ર આદત છે જેને સાંભળી તમે હેરાન થઇ જશો. સનીને દર ૧૫ મિનિટે પોતાના પગ ધોવાની આદત છે. તેની આ આદતના કારણે તેના ફિલ્મોના શૂટિંગમાં પણ મોડું થાય છે.

વિદ્યા બાલન

vidya

વિદ્યા બાલનને સાડીઓનો બહુ શોખ છે. તેની પાસે ૮૦૦ થી વધારે સાડીઓનું કલેક્શન છે. તેમનું કહેવું છે કે, તે સપનામાં પોતાને સાડી પહેરતી જોવે છે.

સૈફ અલી ખાન

saif

વિચિત્ર આદતોમાં તો સૈફ અલી ખાને બધાને પાછળ છોડી દીધા છે. તમને જણાવી દઈએ કે, સૈફને બાથરૂમમાં સમય પસાર કરવો વધારે પસંદ છે. તેણેપોતાના બાથરૂમમાં લાઈબ્રેરી અને ટેલીફોન રાખ્યો છે.

The post Bollywood સ્ટાર્સની આ વિચિત્ર આદતો વિશે જાણી હેરાન થઇ જશો તમે! appeared first on Vishva Gujarat.

એક વાર ફરીથી સોશિયલ મીડિયા પર છવાઈ આ હોલીવુડ અભિનેત્રીની બોલ્ડ તસ્વીરો

$
0
0

kim-kardashian-shares-her-bold-pics-on-instagram

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-2

અમેરિકા ટેલીવિઝન પર્સનાલિટી, સોશિયલ સાઈટ અને મોડલ કિમ કાર્દાશીયન સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટોસ પોસ્ટ કરી ચર્ચામાં બની રહે છે.

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-1
કિમ કાર્દાશીયન ક્યારેય પણ કોઈપણ જગ્યા જાય પોતાની તસ્વીર પોસ્ટ કરવાનું ભૂલતી નથી. ઘણાં સમય બાદ એક વાર ફરીથી કિમ કાર્દાશીયનની ફોટોસ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-3

તમને જણાવી દઈએ કે, કિમ કાર્દાશીયન પોતાના ઘણા બોલ્ડ ફોટોશૂટ માટે જાણીતી છે.

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-4

કિમ કાર્દાશીયને થોડા વર્ષોમાં ઘણી બ્રાન્ડ્સ, મેગેઝીન અને કેમ્પેન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવી ચુકી છે.

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-5

તેમાંથી કેટલાક ફોટોશૂટના ફોટોસ આ દિવસોમાં સોશિયલ સાઈટ પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-6

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-7

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-8

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-9

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-10

The post એક વાર ફરીથી સોશિયલ મીડિયા પર છવાઈ આ હોલીવુડ અભિનેત્રીની બોલ્ડ તસ્વીરો appeared first on Vishva Gujarat.

સોનાક્ષી સિન્હાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની મદમોહક તસ્વીરો

$
0
0

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 1

દબંગ ગર્લ એટલે કે સોનાક્ષી સિન્હાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફ્રેશ લુકની તસ્વીર શેર કરી છે.

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 2

આ તસ્વીરોમાં સોનાક્ષી સિન્હાએ ડીપ બ્લેક લેધર ડ્રેસ પહેરેલી છે. એક વધુ તસ્વીર શેરમાં તે ડેનીમ ડ્રેસમાં જોવા મળી રહી છે.

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 3

ફિલ્મોમાં આવ્યા પહેલા સોનાક્ષી સિન્હાએ ફેશન ડિઝાઇનીંગનો અભ્યાસ કર્યો છે.

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 4

સલમાન ખાનની સાથે ફિલ્મ દબંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી સોનાક્ષી સિન્હા ઇન્સ્ટાગ્રામ પર એક્ટીવ રહેતી રહે છે અને પોતાના ચાહકોના માટે તસ્વીરો શેર કરતી રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 5

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 6

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 7

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 8

The post સોનાક્ષી સિન્હાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની મદમોહક તસ્વીરો appeared first on Vishva Gujarat.

ઓ હો…. આટલો મોટો થયો Salman Khan નો પુત્ર, દેખાય છે કંઇક આવો!

$
0
0

ali

આ છે સલમાન ખાનનો ઓનસ્ક્રીન પુત્ર

salman1

સલમાન અને ગોવિંદાની ૨૦૦૭ માં આવેલ ફિલ્મ 'પાર્ટનર' માં તમને યાદ હોય તો એક ક્યુટ છોકરો હતો રોહન. જે ફિલ્મમાં સલમાનની ગાડીને બેટ વડે તોડતો હોય છે.

આ છે સલમાન ખાનનો ઓનસ્ક્રીન પુત્ર

salman2

જી હાં, અમે વાત કરી રહ્યા છે એક્ટર માસ્ટર અલી હાજીની. તે સમયે અલીની ઉંમર લગભગ ૮ વર્ષની હતી અને તેણે ફિલ્મમાં સિંગલ મધર બનેલ લારા દત્તાના પુત્રનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં સલમાન અને અલી હાજીની કેમેસ્ટ્રી લોકોએ ખૂબ પસંદ કરી હતી.

આ છે સલમાન ખાનનો ઓનસ્ક્રીન પુત્ર

salman3

તાજેતરમાં અલી હાજી બિગબોસના લોનાવાલા સેટ પર પહોચ્યો અને અહીં તેણે તેના ઓનસ્ક્રીન પિતા સલમાન ખાનની સાથે મળીને એકવાર ફરીથી 'પાર્ટનર' ફિલ્મનો ૯ વર્ષ જૂનો સીન રી-ક્રિએટ કર્યો.

આ છે સલમાન ખાનનો ઓનસ્ક્રીન પુત્ર

salman4

ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે માસ્ટર અલી હાજી આમિર-કાજોલની ફિલ્મ ફનામાં તેમના પુત્ર રેહાનનો રોલ પ્લે કરી ચૂક્યા છે. આ સિવાય અલીએ સૈફ અલી ખાન અને રાણી મુખર્જીની ફિલ્મ 'તારા રમ પમ' માં તેમના પુત્રનો રોલ પ્લે કર્યો હતો.

આ છે સલમાન ખાનનો ઓનસ્ક્રીન પુત્ર

salman5

અલી બહુ જલ્દી લેન્ડ માફિયા પર બનેલ ફિલ્મ 'ધ ફિલ્ડ' માં નજર આવશે. તેમાં તેની સાથે રાધિકા આપ્ટે, પ્રેમ ચોપડા અને હોલિવુડ એક્ટર બ્રેંડન ફ્રેજર પણ હશે. આગળ જુઓ વધુ ફોટા....

આ છે સલમાન ખાનનો ઓનસ્ક્રીન પુત્ર

salman6

આ છે સલમાન ખાનનો ઓનસ્ક્રીન પુત્ર

salman7

આ છે સલમાન ખાનનો ઓનસ્ક્રીન પુત્ર

salman8

આ છે સલમાન ખાનનો ઓનસ્ક્રીન પુત્ર

salman9

આ છે સલમાન ખાનનો ઓનસ્ક્રીન પુત્ર

salman10

The post ઓ હો…. આટલો મોટો થયો Salman Khan નો પુત્ર, દેખાય છે કંઇક આવો! appeared first on Vishva Gujarat.

અભિનેત્રી Nia Sharma નો આ સોંગમાં જોવા મળ્યો બોલ્ડ અવતાર

$
0
0

Nia Sharma New Bold Video Album Released

ટીવી અભિનેત્રી નિયા શર્મા

Nia Sharma New Bold Video Album Released 1
એશિયાની ત્રીજી સૌથી સેક્સી મહિલાનું ટાઈટલ જીતનારી ટીવી અભિનેત્રી Nia Sharma નવા સોંગમાં હોટ અવતારમાં જોવા મળી રહી છે. નિયા શર્માના સાથે આ ગીતના વિડીયોમાં ટોની કક્કડ પણ જોવા મળી રહ્યા છે.

https://www.youtube.com/watch?v=9B3EyNQVOEo

ટીવી અભિનેત્રી નિયા શર્મા

Nia Sharma New Bold Video Album Released 2

તમને જણાવી દઈએ કે, નિયા શર્માએ આ ગીતને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક બોલ્ડ ફોટોશૂટના કારણે ટીકાઓ સહન કરવી પડી હતી

ટીવી અભિનેત્રી નિયા શર્મા

Nia Sharma New Bold Video Album Released 3

નિયા શર્માએ પણ ટીકા કરનાર લોકોને જડબાતોડ જવાબ આપતા એવા જ ફોટોશૂટનો એક વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. તે સોશિયલ મીડિયા પર ઘણી વખત પોતાની બોલ્ડ તસ્વીરો શેર કરતી રહે છે.

ટીવી અભિનેત્રી નિયા શર્મા

Nia Sharma New Bold Video Album Released 4

ઉલ્લેખનીય છે કે, નિયાએ ક્રાઈમ બેઝ્ડ સીરીયલ 'કાલી એક અગ્નિપરીક્ષા' થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે સીરીયલ 'એક હઝારો મેં મેરી બહેના હૈ' માં 'માનવી' નો રોલ નિભાવ્યો હતો જેનાથી તેણે દરેક ઘરમાં પોતાનો આગવી ઓળખ ઉભી કરી હતી.

ટીવી અભિનેત્રી નિયા શર્મા

Nia Sharma New Bold Video Album Released 5

નિયા શર્મા મૂળ દિલ્હીની છે. તેણે તેનું ગ્રેજયુએશન માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ ફેમસ કોલેજ જગન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (JIMS) રોહિણીમાંથી કર્યું છે. નિયા તેના પરિવારમાં સૌથી મોટી છે. તેનું મૂળ નામ નેહા હતું પણ આ નામ તેને કોમન લગતા તેણે પોતાનું નામ નેહામાંથી 'નિયા' બદલી દીધું. નિયા તેની માતાની ખૂબ ક્લોઝ છે. આગળ જુઓ વધુ ફોટા...

ટીવી અભિનેત્રી નિયા શર્મા

Nia Sharma New Bold Video Album Released 6

ટીવી અભિનેત્રી નિયા શર્મા

Nia Sharma New Bold Video Album Released 7

ટીવી અભિનેત્રી નિયા શર્મા

Nia Sharma New Bold Video Album Released 8

ટીવી અભિનેત્રી નિયા શર્મા

Nia Sharma New Bold Video Album Released 9

ટીવી અભિનેત્રી નિયા શર્મા

Nia Sharma New Bold Video Album Released 10

ટીવી અભિનેત્રી નિયા શર્મા

Nia Sharma New Bold Video Album Released 11

ટીવી અભિનેત્રી નિયા શર્મા

Nia Sharma New Bold Video Album Released 12

ટીવી અભિનેત્રી નિયા શર્મા

Nia Sharma New Bold Video Album Released 13

ટીવી અભિનેત્રી નિયા શર્મા

Nia Sharma New Bold Video Album Released 14

ટીવી અભિનેત્રી નિયા શર્મા

Nia Sharma New Bold Video Album Released 15

The post અભિનેત્રી Nia Sharma નો આ સોંગમાં જોવા મળ્યો બોલ્ડ અવતાર appeared first on Vishva Gujarat.

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

$
0
0

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-99999

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-13

રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બેશરમ’ માં મુખ્ય અભિનેત્રી તરીકે શરૂઆત કરનારી પલ્લવી શારદા ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી છે. તેમાં પલ્લવી બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે, કેપ્શનમાં લખ્યું છે કે, “Going nuts for coconuts. #monkeyingaround”

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-11

તમને જણાવી દઈએ કે, પલ્લવી શારદાએ બોલીવુડમાં ડેબ્યુ શાહરૂખ ખાનની ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’ થી કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે સાજીદા ખાનનું પાત્ર નિભાવ્યું હતું.

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-12

ત્યાર બાદ ‘દસ તૌલા’, ‘વાકઅવે’, ‘લવ બ્રેકઅપ જિંદગી’, ‘હિરોઈન’ જેવી ફિલ્મોમાં નાના-નાના રોલ પ્લે કર્યા છે.

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-1

મુખ્ય અભિનેત્રી તરીકે તેમની કારકિર્દી ફ્લોપ રહી છે. તેમની બંને ફિલ્મો ‘બેશરમ’ અને ‘હવાઈજાદા’ બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી. આગામી વર્ષે તેમની ફિલ્મ ‘બેગમ જાન’ રિલીઝ થવાની છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-14

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-2

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-3

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-4

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-6

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-7

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-8

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-9

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-10

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram

The post પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ appeared first on Vishva Gujarat.


તૈમુરના જન્મ પછી ફર્સ્ટ ટાઈમ રેમ્પ પર ઉતરી Kareena Kapoor Khan

$
0
0

kareena

કરીના કપૂર

kareena1

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂરે તૈમુરને જન્મ આપ્યાના ૪૫ દિવસ પછી લેકમે ફેશન વીક શોના સમાપન સમારોહમાં રેમ્પ પર ઉતરી જલવો વિખેર્યો હતો.

કરીના કપૂર

kareena2

કરીના રેમ્પ પર ડિઝાઈનર અનીતા ડોંગરેના ડિઝાઈન કરેલ ડ્રેસમાં નજર આવી હતી. કરીનાએ કહ્યું જ્યારે તેને શો સ્ટોપર બનવા માટે સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેને ખુશી થઇ હતી.

કરીના કપૂર

kareena3

કરીના વ્હાઈટ કલરના ડ્રેસમાં વધારે સુંદર લાગી રહી હતી. કરીના રેમ્પ વોક દરમિયાન વધારે ઉત્સાહિત નજર આવી હતી.

કરીના કપૂર

kareena4

તૈમુરને જન્મ આપ્યા પછી કરીના કપૂર ખાન એન્જોય કરવાની કોઈ તક ગુમાવતી નથી. મમ્મી બન્યા પછી કરીનાને ઘણીવાર પાર્ટી સેલિબ્રેટ કરતા જોવા મળી છે.

કરીના કપૂર

kareena5

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બન્યા છે. તો બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી છે.

કરીના કપૂર

kareena6

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં કરીના-સૈફના પુત્રના નામને લઈને ઘણી ચર્ચા થઇ રહી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તૈમુર નામ રાખવા પર આપત્તિ વ્યક્ત કરી રહ્યા છે. આગળ જુઓ વધુ ફોટા...

કરીના કપૂર

kareena7

કરીના કપૂર

kareena8

કરીના કપૂર

kareena9

કરીના કપૂર

kareena10

કરીના કપૂર

kareena11

કરીના કપૂર

kareena12

કરીના કપૂર

kareena13

કરીના કપૂર

kareena14

The post તૈમુરના જન્મ પછી ફર્સ્ટ ટાઈમ રેમ્પ પર ઉતરી Kareena Kapoor Khan appeared first on Vishva Gujarat.

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો અમાયરા દસ્તૂરનો બોલ્ડ લુક

$
0
0

Amyra Dastur Ramp Walks For Designer Karan Malhotra At Lakme Fashion Week 2017

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો અમાયરા દસ્તૂરનો બોલ્ડ લુક

Amyra Dastur Ramp Walks For Designer Karan Malhotra At Lakme Fashion Week 2017 5
બોલીવુડ અભિનેત્રી અમાયરા દસ્તૂર કાલે લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરતી જોવા મળી હતી.

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો અમાયરા દસ્તૂરનો બોલ્ડ લુક

Amyra Dastur Ramp Walks For Designer Karan Malhotra At Lakme Fashion Week 2017 1

અહી રેમ્પ પર અમાયરા દસ્તૂર ડિઝાઈનર કરણ મલ્હોત્રાની ડ્રેસમાં જોવા મળી હતી.

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો અમાયરા દસ્તૂરનો બોલ્ડ લુક

Amyra Dastur Ramp Walks For Designer Karan Malhotra At Lakme Fashion Week 2017 3

તમને જણાવી દઈએ કે, અમાયરા દસ્તૂરની ફિલ્મ ‘કુંગ ફૂ યોગા’ ગયા શુક્રવારે બોક્સ ઓફીસ પર રિલીઝ થઈ છે.

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો અમાયરા દસ્તૂરનો બોલ્ડ લુક

Amyra Dastur Ramp Walks For Designer Karan Malhotra At Lakme Fashion Week 2017 4

આ ફિલ્મમાં અમાયરા દસ્તૂર સાથે ચીનના સુપરસ્ટાર જૈકી ચેન અને બોલીવુડ અભિનેત્રી દિશા પટની છે.

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો અમાયરા દસ્તૂરનો બોલ્ડ લુક

Amyra Dastur Ramp Walks For Designer Karan Malhotra At Lakme Fashion Week 2017 2

અમાયરા દસ્તૂરે બોલીવુડમાં ફિલ્મ ‘ઈશ્ક’ થી ડેબ્યુ કર્યું હતું.

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો અમાયરા દસ્તૂરનો બોલ્ડ લુક

Amyra Dastur Ramp Walks For Designer Karan Malhotra At Lakme Fashion Week 2017 6

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો અમાયરા દસ્તૂરનો બોલ્ડ લુક

Amyra Dastur Ramp Walks For Designer Karan Malhotra At Lakme Fashion Week 2017 7

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો અમાયરા દસ્તૂરનો બોલ્ડ લુક

Amyra Dastur Ramp Walks For Designer Karan Malhotra At Lakme Fashion Week 2017 8

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો અમાયરા દસ્તૂરનો બોલ્ડ લુક

Amyra Dastur Ramp Walks For Designer Karan Malhotra At Lakme Fashion Week 2017 9

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો અમાયરા દસ્તૂરનો બોલ્ડ લુક

Amyra Dastur Ramp Walks For Designer Karan Malhotra At Lakme Fashion Week 2017 10

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો અમાયરા દસ્તૂરનો બોલ્ડ લુક

Amyra Dastur Ramp Walks For Designer Karan Malhotra At Lakme Fashion Week 2017 11

The post લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો અમાયરા દસ્તૂરનો બોલ્ડ લુક appeared first on Vishva Gujarat.

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો મલાઈકા અરોરાનો જલવો

$
0
0

Malaika Arora Khan starts off the final day of Lakme Fashion Week 2017

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો મલાઈકા અરોરાનો જલવો

Malaika Arora Khan starts off the final day of Lakme Fashion Week 2017 1
બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા લેક્મે ફેશન વીકના છેલ્લા દિવસે રેમ્પ વોક કરતી જોવા મળી હતી.

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો મલાઈકા અરોરાનો જલવો

Malaika Arora Khan starts off the final day of Lakme Fashion Week 2017 2

મલાઈકા અરોરાએ છેલ્લા દિવસે સ્ટાર ડિઝાઈનર દિવ્યા રેડ્ડીની ડ્રેસ પહેરી રેમ્પ વોક કર્યું હતું.

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો મલાઈકા અરોરાનો જલવો

Malaika Arora Khan starts off the final day of Lakme Fashion Week 2017 3

મલાઈકા અરોરા જયારે પણ રેમ્પ પર આવે છે, છવાઈ જાય છે. આ વખતે તે પોતાના શાનદાર અંદાજમાં જોવા મળી હતી.

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો મલાઈકા અરોરાનો જલવો

Malaika Arora Khan starts off the final day of Lakme Fashion Week 2017 4

રેમ્પ વોકના દરમિયાન મલાઈકા અરોરાએ લહેંગા ચોલી પહેરી હતી. તેમણે લાલ રંગનો લહેંગો અને પીળા રંગની ચોલી પહેરી હતી.

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો મલાઈકા અરોરાનો જલવો

Malaika Arora Khan starts off the final day of Lakme Fashion Week 2017 5

તમને જણાવી દઈએ કે, મલાઈકા અરોરા ઘણી વખત રેમ્પ વોક કરતી જોવા મળી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો મલાઈકા અરોરાનો જલવો

Malaika Arora Khan starts off the final day of Lakme Fashion Week 2017 6

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો મલાઈકા અરોરાનો જલવો

Malaika Arora Khan starts off the final day of Lakme Fashion Week 2017 7

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો મલાઈકા અરોરાનો જલવો

Malaika Arora Khan starts off the final day of Lakme Fashion Week 2017 8

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો મલાઈકા અરોરાનો જલવો

Malaika Arora Khan starts off the final day of Lakme Fashion Week 2017 9

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો મલાઈકા અરોરાનો જલવો

Malaika Arora Khan starts off the final day of Lakme Fashion Week 2017 10

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો મલાઈકા અરોરાનો જલવો

Malaika Arora Khan starts off the final day of Lakme Fashion Week 2017 11

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો મલાઈકા અરોરાનો જલવો

Malaika Arora Khan starts off the final day of Lakme Fashion Week 2017 12

લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો મલાઈકા અરોરાનો જલવો

Malaika Arora Khan starts off the final day of Lakme Fashion Week 2017 13

The post લેક્મે ફેશન વીકમાં જોવા મળ્યો મલાઈકા અરોરાનો જલવો appeared first on Vishva Gujarat.

ફિલ્મ ‘Dangal’ની સક્સેસ પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

$
0
0

dangal

 ફિલ્મ 'દંગલ' ની સક્સેસ પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

Dangal2

બોલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ દંગલે બોક્સ ઓફિસ પર એવો ધમાકો કર્યો છે કે, દરેક લોકો દંગ રહી ગયા છે.

 ફિલ્મ 'દંગલ' ની સક્સેસ પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

Dangal3

માત્ર ઘરેલુ બોક્સ ઓફિસના આંકડાઓની વાત કરવામાં આવે તો આમિરની દંગલે અત્યાર સુધી ૩૫૦ કરોડ કરતા વધારે કમાણી કરી લીધી છે. દંગલની કમાણી હજુ પણ ચાલુ છે.

 ફિલ્મ 'દંગલ' ની સક્સેસ પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

Dangal4

નિષ્ણાતો મુજબ, આમિરની દંગલ બહુ જલ્દી ૪૦૦ કરોડનો આંકડો પાર કરી લેશે. હવે ફિલ્મ આટલી જબરદસ્ત હીટ થઇ છે તો તેની સક્સેસ પાર્ટી પણ શાનદાર હોવાની.

 ફિલ્મ 'દંગલ' ની સક્સેસ પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

Dangal5

આમિર ખાને દંગલની સક્સેસ પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી જેમાં ઘણા સેલિબ્રિટીઝ સામેલ થયા હતા.

 ફિલ્મ 'દંગલ' ની સક્સેસ પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

Dangal6

રેખા, જૂહી ચાવલા, વિદ્યા બાલન, દિયા મિર્ઝા, કૃતિ સેનન જેવી ઘણી અભિનેત્રીઓ દંગલની સક્સેસ પાર્ટીમાં સામેલ થઈ હતી.

 ફિલ્મ 'દંગલ' ની સક્સેસ પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

Dangal7

તો બીજી તરફ, કરણ જોહર, શાહિદ કપૂર, સિદ્ધાર્થ રોય કપૂર, બોમન ઈરાની, બોબી દેઓલ જેવા ઘણા બોલિવુડ એક્ટર પણ આ પાર્ટીમાં સામેલ થયા હતા.

 ફિલ્મ 'દંગલ' ની સક્સેસ પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

Dangal8

ફિલ્મ 'દંગલ' હરિયાણાના ફેમસ પહેલવાન મહાવીર ફોગાટ અને તેમની રેસલર પુત્રીઓ ગીતા ફોગાટ અને બબીતા ફોગાટના જીવન પર આધારિત છે. જેમણે ઘણા વિરોધ છતાં પોતાની બંને પુત્રીઓને રેસલિંગના ક્ષેત્રમાં ઉતારી.

ફિલ્મ 'દંગલ' ની સક્સેસ પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

Dangal9

ફિલ્મમાં આમિર ખાન પહેલવાનની અલગ-અલગ ઉંમરમાં ભૂમિકા ભજવતા દેખાય છે. તેના માટે આમિરે ખૂબ મહેનત કરી છે. આમિરનું માનવું છે કે, દંગલ ફિલ્મ રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ઓતપ્રોત છે. તેની સાથે તે ભારતની પુત્રીઓની વાત કરે છે જેની સ્થિતિ ચિંતાજનક છે. આ એવી યુવતીઓની સ્ટોરી છે જેણે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યું હતું.

ફિલ્મ 'દંગલ' ની સક્સેસ પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

Dangal10

ફિલ્મ 'દંગલ' ની સક્સેસ પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

Dangal1

The post ફિલ્મ ‘Dangal’ ની સક્સેસ પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો appeared first on Vishva Gujarat.

First Look: દાઉદની બહેનના રોલમાં દમદાર લાગી રહી છે Shraddha Kapoor

$
0
0

haseena1234444

શ્રદ્ધા કપૂરે તેની અપકમિંગ ફિલ્મ 'હસીના-ધ-ક્વીન ઓફ મુંબઈ' નો ફર્સ્ટ લૂક જારી કર્યો છે. તેમાં શ્રદ્ધા સુરમો લગાવેલ ગંભીર અંદાજમાં નજર આવી રહી છે. તમને જણાવી દઈએ કે, શ્રદ્ધાની ફિલ્મ 'હસીના- ધ ક્વીન ઓફ મુંબઈ' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની બહેનથી ઈન્સ્પાયર્ડ છે. તેમાં શ્રદ્ધા તેની અત્યાર સુધીની ફિલ્મોથી એકદમ અલગ અંદાજમાં નજર આવશે. તાજેતરમાં રિલીઝ થયેલ પોસ્ટરમાં શ્રદ્ધાનો લૂક એવો છે કે, તમને લાગશે જ નહિ કે આ એક્ટ્રેસ ગ્લેમર રોલ્સમાં મોટા પડદા પર આવી ચૂકી છે.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ફિલ્મમાં શ્રદ્ધાનો રોલ ૧૭ થી ૪૦ વર્ષની ઉંમરની વચ્ચેનો રહેશે. થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં શ્રદ્ધાએ કહ્યું હતું કે, તે આ રોલ માટે વધારે મહેનત કરી રહી છે અને જેટલું થઇ શકે તે તેને વાસ્તવિક બનાવવાનો પ્રયત્ન કરશે. જો કે, તેને આ વાતનું દુઃખ છે કે, તે દાઉદની રિયલ બહેન હસીનાને મળી શકી નહિ. જેનું મૃત્યુ ૨૦૧૪ માં થયું હતું.

આ ફિલ્મનો એક દિલચસ્પ પહેલું એ પણ છે કે, 'હસીના-ધ કવીન ઓફ મુંબઈ' માં દાઉદના ભાઈના રોલમાં શ્રદ્ધાનો રિયલ ભાઈ સિધ્ધાંત પ્લે કરશે. ૧૪ જુલાઈએ રિલીઝ થનાર આ ફિલ્મના નિર્દેશક અપૂર્વ લાખીયા છે. તેમાં મ્યુઝીક સચિન-જીગરનું છે.

The post First Look: દાઉદની બહેનના રોલમાં દમદાર લાગી રહી છે Shraddha Kapoor appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live


Latest Images