Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

‘Phillauri’ના ટ્રેલરમાં ભૂત બની બધાને ડરાવી રહી છે અનુષ્કા શર્મા

$
0
0

Phillauri trailer

અનુષ્કા શર્મા સ્ટારર 'ફિલ્લૌરી' નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. અનુષ્કાએ ટ્વીટર પર ફિલ્મના ટ્રેલરની લિંક શેર કરી છે. ફિલ્મ 'ફિલ્લૌરી' માં અનુષ્કા શર્મા એકદમ નવા અંદાજ અને નવા રોલમાં નજર આવી રહી છે. આ રોલમાં અનુષ્કાને જોવાની તમે કલ્પના પણ કરી હશે નહિ.

જી હાં, ટ્રેલરમાં અનુષ્કા શર્મા એક ભૂતનો રોલ પ્લે કરી રહી છે, જેની અંતિમ ઈચ્છા પૂર્ણ થઇ શકી નથી અને હજુ પણ ભટકી રહી છે અને જે ફક્ત હીરો (સૂરજ શર્મા) ને જ દેખાય છે. તમને જણાવી દઈએ કે, એક્ટર સૂરજ અગાઉ 'લાઈફ ઓફ પાઈ' ફિલ્મમાં નજર આવ્યો હતો.

જો કે, 'ફોલ્લૌરી' એક લવ સ્ટોરી છે, જેમાં અનુષ્કા શર્માની સાથે અભિનેતા દિલજીત દોસાંજ, સૂરજ શર્મા સિવાય મેહરીન કૌર પણ છે. અનુષ્કાનું ભૂત એક ગોલ્ડન લહેંગામાં નજર આવી રહ્યું છે. આ પંજાબનો એક પારંપરિક ડ્રેસ છે. ફિલ્લૌરીનું મોટાભાગનું શૂટિંગ પંજાબમાં થયું છે. આ ફિલ્મ માર્ચ ૨૦૧૭ માં થિયેટરમાં રિલીઝ થશે.

The post ‘Phillauri’ ના ટ્રેલરમાં ભૂત બની બધાને ડરાવી રહી છે અનુષ્કા શર્મા appeared first on Vishva Gujarat.


Zee Rishtey Awards માં રેડ કારપેટ પર જોવા મળ્યો ટીવી સેલેબ્સનો જલવો

$
0
0

zee

ઝી રિશ્તે એવોર્ડ્સ

Zee Rishtey Awards1

૫ ફેબ્રુઆરીએ મુંબઈમાં ફેમસ ઝી રિશ્તે એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ શો માં ઝી ટીવીના તમામ કલાકારો ત્યાં પહોચ્યા હતા.

ઝી રિશ્તે એવોર્ડ્સ

Zee Rishtey Awards2

આ એવોર્ડ શો માં દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા, કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય, શ્રુતિ ઝા, શબ્બીર આહલુવાલિયા, લીના જુમાની, અર્જિત તનેજા, મૃણાલ ઠાકુર, સુપ્રિયા શુક્લા, રવિ દુબે, પ્રિન્સ નરુલા, યુવિકા ચૌધરી, સાજીદ ખાન અને સૂરજ બડજાત્યા વગેરે હાજરી આપી હતી.

ઝી રિશ્તે એવોર્ડ્સ

Zee Rishtey Awards3

શ્રુતિ ઝા અને શબ્બીર આહલુવાલિયાને બેસ્ટ જોડીનો એવોર્ડ મળ્યો હતો. કિરણ કુમારને ફેવરેટ ફાધરનો એવોર્ડ મળ્યો હતો.

ઝી રિશ્તે એવોર્ડ્સ

Zee Rishtey Awards4

આ સિવાય કામ્યા પંજાબી, મૌલી ગાંગુલી, એશા સિંહ, દિવ્યાંકા ત્રિપાઠી, દિશા પરમાર, સુદીપ સાહિર અને રિદ્ધી ડોગરાને પણ અલગ-અલગ એવોર્ડ્સ મળ્યા હતા. આગળ જુઓ વધુ ફોટા....

ઝી રિશ્તે એવોર્ડ્સ

Zee Rishtey Awards5

ઝી રિશ્તે એવોર્ડ્સ

Zee Rishtey Awards6

ઝી રિશ્તે એવોર્ડ્સ

Zee Rishtey Awards7

ઝી રિશ્તે એવોર્ડ્સ

Zee Rishtey Awards8

ઝી રિશ્તે એવોર્ડ્સ

Zee Rishtey Awards9

ઝી રિશ્તે એવોર્ડ્સ

Zee Rishtey Awards10

ઝી રિશ્તે એવોર્ડ્સ

Zee Rishtey Awards11

ઝી રિશ્તે એવોર્ડ્સ

Zee Rishtey Awards12

ઝી રિશ્તે એવોર્ડ્સ

Zee Rishtey Awards13

The post Zee Rishtey Awards માં રેડ કારપેટ પર જોવા મળ્યો ટીવી સેલેબ્સનો જલવો appeared first on Vishva Gujarat.

ફિલ્મ ‘Badrinath Ki Dulhania’નું ટાઈટલ ટ્રેક રિલીઝ

$
0
0

badri nath ki dulhaniya

વરુણ ધવન અને આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા' નું ટાઈટલ ટ્રેક આજે રિલીઝ થઇ ગયું છે. આ સોંગમાં યંગ સ્ટાર્સ હોલીની થીમ પર ધમાલ કરતા નજર આવી રહ્યા છે.
ફિલ્મનું બેકગ્રાઉન્ડ ઉત્તર પ્રદેશનું છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા' નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. ફિલ્મમાં બદ્રીનાથના રૂપમાં વરુણ ધવન અને વૈદેહી ત્રિવેદીનો રોલ આલિયા ભટ્ટ પ્લે કરી રહી છે.

આ ફિલ્મમાં કોમેડી, રોમાંસ, ઈમોશન અને એક્શન પણ છે. આ ફિલ્મનું ટ્રેલર મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચ ઇવેન્ટ પર કરણ જોહર સહિત આખી સ્ટાર કાસ્ટ હાજર હતી. આ લોન્ચ ઇવેન્ટ પર વરુણ ધવન અને આલિયા ભટ્ટની એન્ટ્રી બુલેટ પર થઇ હતી.

ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના ડિરેકટર શશાંક ખેતાન છે. રોમાંસ અને કોમેડીથી ભરપૂર આ ફિલ્મ દર્શકોનું દિલ જીતવા માટે તૈયાર છે. ફિલ્મનું નામ સાંભળી તમે સમજી જ ગયા હશો કે, આ વર્ષ ૨૦૧૪ની હીટ ફિલ્મ 'હંપ્ટી શર્મા કી દુલ્હનિયા' ની સિકવલ છે. પરંતુ ફિલ્મની સ્ટોરી એકદમ અલગ હશે. પહેલી ફિલ્મને પણ શશાંક ખેતાને ડીરેકટ હતી.

The post ફિલ્મ ‘Badrinath Ki Dulhania’ નું ટાઈટલ ટ્રેક રિલીઝ appeared first on Vishva Gujarat.

Photos : શું તમે જોયું Kapil Sharma નું નવું લૂક!

$
0
0

kapil

કપિલ શર્મા

kapil1

કપિલ શર્મા પોતાના શો 'ધ કપિલ શર્મા શો' માં અલગ-અલગ પ્રકારના અનુભવ કરતા રહે છે. ક્યારેક તે ગપ્પુ બની આવે છે તો ક્યારેક ચપ્પુ. પરંતુ હવે કપિલે પોતાના લૂકમાં ફેરફાર કર્યો છે.

કપિલ શર્મા

kapil2

કીકુ શારદા,અલી અસગર, સુનીલ ગ્રોવરની જેમ કપિલ પણ હવે મહિલાના રૂપમાં જોવા મળશે.

કપિલ શર્મા

kapil3

જી હાં, કપિલ આવનાર એપિસોડમાં વૃધ્ધ મહિલાનો રોલ પ્લે કરશે અને એટલું જ નહિ કપિલનું આ લૂક જોઈ દર્શકો પોતાની હસી રોકી શકશે નહિ.

કપિલ શર્મા

kapil4

જો કે, અત્યારે શો માં સુનીલ ગ્રોવર પણ રીંકુ ભાભીના રોલમાં નજર આવી રહ્યા છે. કપિલ શર્માની મુસીબત હજુ ખત્મ થઈ નથી કે એક નવી મુસીબત આવી ગઈ છે.

કપિલ શર્મા

kapil5

તમને જણાવી દઈએ કે, એપિસોડમાં ગેસ્ટ તરીકે સોહા અલી ખાન અને નેહા ધૂપિયા આવશે. હવે દર્શકોને હવે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે કપિલનું આ લૂક જોવા માટે.

The post Photos : શું તમે જોયું Kapil Sharma નું નવું લૂક! appeared first on Vishva Gujarat.

Instagram Photos : ‘Jamai Raja’ની ‘રોશની’રીયલ લાઈફમાં છે ઘણી જ Bold

$
0
0

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 1

નિયા શર્મા એક ખુબ જ સફળ અને ફેમસ ટીવી એક્ટ્રેસ છે. જે અત્યારે અક્ષય કુમારનાં પ્રોડક્શનની સીરીયલ 'Jamai Raja' માં 'રોશની' ની ભૂમિકામાં દેખાઈ રહી છે. Eastern Eye દ્વારા બહાર પાડવામાં આવેલી ૫૦ સેક્સીએસ્ટ એશિયન વુમનની યાદીમાં નિયાનો ૧૧ મો નંબર છે. નિયાએ ક્રાઈમ બેઝ્ડ સીરીયલ 'કાલી એક અગ્નિપરીક્ષા' થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે સીરીયલ 'એક હઝારો મેં મેરી બહેના હૈ' માં 'માનવી' નો રોલ નિભાવ્યો હતો જેનાથી તેણે દરેક ઘરમાં પોતાનો આગવી ઓળખ ઉભી કરી હતી.

નિયા શર્મા મૂળ દિલ્હીની છે. તેણે તેનું ગ્રેજયુએશન માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ ફેમસ કોલેજ જગન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (JIMS) રોહિણીમાંથી કર્યું છે. નિયા તેના પરિવારમાં સૌથી મોટી છે. તેનું મૂળ નામ નેહા હતું પણ આ નામ તેને કોમન લગતા તેણે પોતાનું નામ નેહામાંથી 'નિયા' બદલી દીધું. નિયા તેની માતાની ઘણી જ નજીક છે. આગળ જુઓ વધુ ફોટા...

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 2

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 3

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 4

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 5

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 6

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 7

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 8

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 9

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 10

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 12

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 13

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 14

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 15

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 16

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 17

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 18

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 19

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 20

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 21

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 22

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 23

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 24

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 25

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 26

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 27

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 28

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 29

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 30

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 111

The post Instagram Photos : ‘Jamai Raja’ ની ‘રોશની’ રીયલ લાઈફમાં છે ઘણી જ Bold appeared first on Vishva Gujarat.

કંઇક આ અંદાજમાં Jolly LLB 2 નું પ્રમોશન કરી રહ્યા છે અક્ષય કુમાર

$
0
0

akshy

અક્ષય કુમાર

akshy1

અક્ષય કુમાર અને હુમ કુરેશી તેમની અપકમિંગ ફિલ્મ 'જોલી એલએલબી-૨' ના પ્રમોશન માટે નોએડા આવ્યા હતા. અહીં તેમણે એમિટી યુનિવર્સીટીના સ્ટુડન્ટસ સાથે ખૂબ મસ્તી કરી હતી. પરંતુ અક્ષય કુમાર હોય અને સ્ટંટ ના થાય તેવું શક્ય જ નથી. અહીં અક્ષય કુમારે ખતરો કે ખેલાડી સ્ટાઈલમાં સ્ટંટ કર્યા હતા.

અક્ષય કુમાર

akshy2

જો કે, અક્ષય તેમની અપકમિંગ ફિલ્મ 'જોલી એલએલબી ૨' ના પ્રમોશન માટે આવ્યા હતા પરંતુ તેમનું અને શિલ્પા શેટ્ટીનું સુપરહીટ સોંગ 'ચુરા કે દિલ મેરા, ગોરિયા ચલી' પર ડાંસ કરતા પોતાની જાતને રોકી શક્યા નહિ.

અક્ષય કુમાર

akshy3

અક્ષયને જોવા માટે સ્ટુડન્ટસમાં ખાસ ઉત્સાહ હતો. અક્ષયે તેમની આ પ્રમોશન ઇવેન્ટના ઘણા ફોટા પોસ્ટ કર્યા છે અને કેટલાક વિડીયો પણ શેર કર્યા છે. અક્ષય કુમારની ફિલ્મ 'જોલી એલએલબી ૨' આ શુક્રવારે રિલીઝ થઇ રહી છે. અક્ષય કુમાર અને ફિલ્મની અભિનેત્રી હુમ કુરેશી ખૂબ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે.

અક્ષય કુમાર

akshy4

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'જોલી એલએલબી૨' ની સ્ટોરી યુપીમાં રહેતા એક મિડલ ક્લાસ આદમીની છે જે વકાલતથી પોતાનું ઘર ચલાવે છે. તેવામાં ફિલ્મમાં દરેક નાની-મોટી મિડલ ક્લાસ મુશ્કેલી દર્શકને બતાવે છે.

અક્ષય કુમાર

akshy5

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૨૦૧૩ ની હીટ ફિલ્મ 'જોલી એલએલબી' ની સિકવલ છે. લાસ્ટ ટાઈમ ફિલ્મ હીટ એન્ડ રન કેસ પર બની હતી. આ વખતે પણ ફિલ્મ કોઈને કોઈ મુદ્દો ફરીથી ઉઠાવશે.

આ ફિલ્મ માટે સૌરભ શુક્લાને બેસ્ટ સપોર્ટીંગ એક્ટર માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. જોલી એલએલબીને સુભાષ કપૂરે ડિરેક્ટ કરી હતી અને ફિલ્મમાં અરશદ વારસીએ વકીલનો રોલ પ્લે કર્યો હતો. જે એક હાઈ-પ્રોફાઈલ કેસને ભ્રષ્ટ વકીલ બોમન ઈરાની વિરુધ્ધ લડે છે.

The post કંઇક આ અંદાજમાં Jolly LLB 2 નું પ્રમોશન કરી રહ્યા છે અક્ષય કુમાર appeared first on Vishva Gujarat.

પતિ સાથે કાશ્મીરમાં વેકેશન એન્જોય કરી રહી છે Sunny Leone

$
0
0

sunny leone

સની લિયોન

Sunny Leone 1

બોલિવુડ અભિનેત્રી સની લિયોની પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય નીકાળી કાશ્મીર ફરવા નીકળી છે. સની લિયોનની સાથે તેના પતિ ડેનિયલ પણ હતા.

સની લિયોન

Sunny Leone2

સની લિયોને આ ટ્રીપના કેટલાક ફોટા ટ્વીટર પર શેર કર્યા છે અને લખ્યું છે કે, કાશ તેમની જોડે અહીં ફરવા માટે વધારે સમય હોત.

સની લિયોન

Sunny Leone3

સની લિયોને અહીં ખૂબ મસ્તી કરી અને તેની સાથે તેમના કેટલાક ફ્રેન્ડસ પણ હાજર હતા. સની અને ડેનિયલે અહીં શિકારા રાઈડની મજા પણ ઉઠાવી હતી.

સની લિયોન

Sunny Leone4

સનીએ ૨૦૧૨ માં થ્રિલર ફિલ્મ 'જિસ્મ ૨' થી બોલિવુડમાં અભિનયની શરૂઆત કરી હતી. તેણે એકવાર કહ્યું હતું કે, તેને લાગે છે કે, તે બોલિવુડમાં એક પરદેશી છે. આગળ જુઓ વધુ ફોટા...

સની લિયોન

Sunny Leone5

સની લિયોન

Sunny Leone6

સની લિયોન

Sunny Leone7

સની લિયોન

Sunny Leone8

સની લિયોન

Sunny Leone9

સની લિયોન

Sunny Leone10

સની લિયોન

Sunny Leone11

સની લિયોન

Sunny Leone12

The post પતિ સાથે કાશ્મીરમાં વેકેશન એન્જોય કરી રહી છે Sunny Leone appeared first on Vishva Gujarat.

ફરીથી જોવા મળ્યો ટીવી અભિનેત્રી મોની રોયનો બોલ્ડ અવતાર

$
0
0

TV Actress Mouni Roy looks Elegantly Hot in a Pink Sari

ટીવી અભિનેત્રી મોની રોય

TV Actress Mouni Roy looks Elegantly Hot in a Pink Sari 1
ટીવી પડદે નાગિન શોના કારણે અભિનેત્રી મોની રોયની લોકપ્રિયતામાં વધારો થયો છે. મોની રોય એક શાનદાર અદાકારા છે. તેના કારણે તેણે ચાહકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યારથી મોની રોયની સીરીયલ નાગિન-૨ ટીવી પર આવી છે તે અઠવાડિયેથી જ આ સીરીયલ ટીઆરપીની બાબતમાં ટોપ પર ચાલી રહેલી છે.

ટીવી અભિનેત્રી મોની રોય

TV Actress Mouni Roy looks Elegantly Hot in a Pink Sari 2

તમને જણાવી દઈએ કે, મોની રોયે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે. તે પોતાની સુંદર તસ્વીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ મોની રોયે પોતાની સુંદર તસ્વીરોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. લાલ રંગની આઉટફિટમાં મોની રોય ખુબ જ સુંદર દેખાઈ રહી છે. મોની રોયની આ તસ્વીર તેમના સીરીયલ સેટની છે.

ટીવી અભિનેત્રી મોની રોય

TV Actress Mouni Roy looks Elegantly Hot in a Pink Sari 3

ઉલ્લેખનીય છ કે, મોની રોયના માટે આ ગોલ્ડ ગીફ્ટ હતી, કે તેમનો જન્મ એક એવા કુંટુંબમાં થયો હતો. જ્યાં દરેક કુંટુંબના મેમ્બર ડાન્સિંગ અને ગાયકની કુશળતા જાણતા હતા. તેમના પિતા અને કાકા, બંને સારી રીતે તબલા વગાડવાનું જાણતા હતા. તેમણી માતા એક સારી ગાયક હતી. તે તેમની કાકીને ગીતાર વગાડવાના માસ્ટર હતા. તેના સિવાય તે જમાનામાં તેમના દાદાજી એક પ્રખ્યાત થિયેટર આર્ટિસ્ટ હતા. મોની રોય બાળપણથી આવા વાતાવરણમાં જીવતી રહી, જે તેમણે એક શાનદાર ગાયક, ડાન્સિંગ અને એક્ટિંગ શિખવાડી દીધી હતી.

ટીવી અભિનેત્રી મોની રોય

TV Actress Mouni Roy looks Elegantly Hot in a Pink Sari 4

તેના કારણે તે બાળપણથી જ સ્કૂલી સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં ભાગ લેતી હતી. તેમણી પ્રારંભિક શિક્ષણ, કેન્દ્રીય વિધાલયમાં કર્યો હતો. તેની સાથે જ તે કુંટુંબની બહાર ડાન્સિંગ શીખવા લાગી હતી. કોલેજમાં આવાની સાથે જ મોની રોય કોરિયોગ્રાફરના રૂપમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી. અહી તેમનું કામ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું.

જુઓ આગળ વધુ ફોટોસ...

ટીવી અભિનેત્રી મોની રોય

TV Actress Mouni Roy looks Elegantly Hot in a Pink Sari 5

ટીવી અભિનેત્રી મોની રોય

TV Actress Mouni Roy looks Elegantly Hot in a Pink Sari 6

ટીવી અભિનેત્રી મોની રોય

TV Actress Mouni Roy looks Elegantly Hot in a Pink Sari 7

The post ફરીથી જોવા મળ્યો ટીવી અભિનેત્રી મોની રોયનો બોલ્ડ અવતાર appeared first on Vishva Gujarat.


લીસા હેડને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પ્રેગ્ન્સીની તસ્વીરો

$
0
0

Bollywood Actress Lisa Haydon share her Picture with on instagram

લીસા હેડને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પ્રેગ્ન્સીની તસ્વીરો
Bollywood Actress Lisa Haydon share her Picture with on instagram 1

મોડલ અને અભિનેત્રી લીઝા હેડેન તાજેતરમાં વિદેશમાં હોલીડે એન્જોય કરી રહી છે. આ સમય તેમના માટે ખાસ છે કેમકે તે જલ્દી જ માતા બનવાની છે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતત પોતાની પ્રેગ્નેસીની તસ્વીર શેર કરી રહી છે. તસ્વીરોને જોઇને એવું લાગી રહ્યું છે કે, જે લીઝા હેડન પોતાની યાદોની એક ટાઈમલાઈન બનાવી રહી હોય.

લીસા હેડને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પ્રેગ્ન્સીની તસ્વીરો
Bollywood Actress Lisa Haydon share her Picture with on instagram 2

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'હાઉસફુલ' 3 અભિનેત્રી Lisa Haydon એ ૨૯ ઓક્ટોબરે પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ડીનો લલવાનીના સાથે લગ્ન કરી લીધા છે.

લીસા હેડને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પ્રેગ્ન્સીની તસ્વીરો
Bollywood Actress Lisa Haydon share her Picture with on instagram 3

બંનેએ થાઈલેન્ડના ફૂકેટમાં આવેલ અમનપૂરી બીચ રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. લીસા હેડને લગ્નના કેટલાક ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. આ દરમિયાન લીસા હેડને લોન્ગ વ્હાઈટ ગાઉન જયારે ડીનો લલવાનીએ વ્હાઈટ બ્લેઝર પહેર્યું હતું.

લીસા હેડને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પ્રેગ્ન્સીની તસ્વીરો
Bollywood Actress Lisa Haydon share her Picture with on instagram 4

લીસા હેડને હમણાં જ ડીનો લલવાની સાથેના લગ્નની જાહેરાત કરી દીધી હતી. લીસા હેડને ડીનો લલવાની કિસ કરતા એક ફોટો પોસ્ટ કરી પોતાના લગ્નની જાહેરાત કરી હતી. ફોટોની સાથે જ તેમણે કેપ્શન લખ્યું હતું Gonna maary Him. લીસા હેડનના પતિ પાકિસ્તાની મૂળના બ્રિટીશ એન્ટરપ્રેન્યોર ગુલ્લુ લલવાનીના પુત્ર છે. ડીનો લલવાની છેલ્લા વર્ષથી લીસા હેડનને ડેટ કરી રહ્યા હતા. લીસા હેડને બોલીવુડની હમણાં જ રીલીઝ ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ માં પણ કામ કરી ચુકી છે. આ પહેલા લીસા હેડને ‘હાઉસફુલ ૩’ માં પણ જોવા મળી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ.....

લીસા હેડને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પ્રેગ્ન્સીની તસ્વીરો
Bollywood Actress Lisa Haydon share her Picture with on instagram 5

લીસા હેડને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પ્રેગ્ન્સીની તસ્વીરો
Bollywood Actress Lisa Haydon share her Picture with on instagram 6

The post લીસા હેડને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પ્રેગ્ન્સીની તસ્વીરો appeared first on Vishva Gujarat.

તૈમુરના નામના વિવાદ પર ફર્સ્ટ ટાઈમ Kareena Kapoor Khan એ તોડી ચુપ્પી

$
0
0

kareena123

કરીના કપૂર

kareena

ગયા વર્ષે ૨૦ ડિસેમ્બરે કરીના કપૂર ખાને તૈમુરને જન્મ આપ્યો હતો અને તેની સાથે તેના નામનો પણ ખુલાસો કર્યો હતો. પરંતુ ત્યારબાદ સોશિયલ મીડિયા પર તૈમુરના નામને લઈને વિવાદ શરુ થઇ ગયો હતો. હવે કરીનાએ ફર્સ્ટ ટાઈમ તેના પુત્રના નામને લઈને ચુપ્પી તોડી છે.

કરીના કપૂર

kareena1

કરીનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ વધારે અજીબ હતું. મને ખબર નથી પડતી કે લોકો મારા બાળકનું નામ આટલું પર્સનલી કેમ લઇ રહ્યા છે. મને તો આ નામ વધારે પસંદ આવ્યું છે અને મારે પણ નામ રાખતા પહેલા કહેવું જોઈતું હતું કે, તેનું કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી.

કરીના કપૂર

kareena2

કરીનાએ કહ્યું કે, અમને તૈમુરના નામનો અર્થ સારો લાગ્યો અને મને ખુશી છે કે, લોકો અમને તગડું સમર્થન આપ્યું છે. તેને ખરાબ લખવું અથવા કહેવામાં આવેલથી વધારે આ સપોર્ટ મહત્વ રાખે છે.

કરીના કપૂર

kareena3

તમને જણાવી દઈએ કે, સૈફ અને કરીનાના પુત્ર તૈમુરના નામને લઈને સોશિયલ મીડિયામાં વધારે હંગામો થયો હતો. કેટલાક લોકોએ આ વાત પર આપત્તિ વ્યક્ત કરી હતી કે, એક આક્રમણકારી અને અત્યાચારીના નામ પર કોઈ તેમના પુત્રનું નામ કેવી રીતે રાખી શકે.

કરીના કપૂર

kareena4

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂરે તૈમુરને જન્મ આપ્યાના ૪૫ દિવસ પછી લેકમે ફેશન વીક શોના સમાપન સમારોહમાં રેમ્પ પર ઉતરી જલવો વિખેર્યો હતો. કરીના રેમ્પ પર ડિઝાઈનર અનીતા ડોંગરેના ડિઝાઈન કરેલ ડ્રેસમાં નજર આવી હતી. કરીનાએ કહ્યું જ્યારે તેને શો સ્ટોપર બનવા માટે સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેને ખુશી થઇ હતી.

કરીના કપૂર

kareena5

તૈમુરને જન્મ આપ્યા પછી કરીના કપૂર ખાન એન્જોય કરવાની કોઈ તક ગુમાવતી નથી. મમ્મી બન્યા પછી કરીનાને ઘણીવાર પાર્ટી સેલિબ્રેટ કરતા જોવા મળી છે.

કરીના કપૂર

kareena6

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બન્યા છે. તો બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી છે.

કરીના કપૂર

kareena7

કરીના કપૂરને મમ્મી બન્યાનો એક મહિનો થઇ ગયો છે. તેની સાથે તેણે હવે ફરીથી કામ પર પરત આવવાની તૈયારી પણ શરુ કરી દીધી છે. હવે તે તેની ફિટનેસ પર ધ્યાન આપી રહી છે. જેથી તે બહુ જલ્દી ફિલ્મોનું શૂટિંગ શરુ કરી શકે.

કરીના કપૂર

Kareena16

The post તૈમુરના નામના વિવાદ પર ફર્સ્ટ ટાઈમ Kareena Kapoor Khan એ તોડી ચુપ્પી appeared first on Vishva Gujarat.

‘Tubelight’નું શૂટિંગ પૂર્ણ, પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સાથે પહોચ્યા સલમાન

$
0
0

bollywood

'Tubelight' નું શૂટિંગ પૂર્ણ, પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સાથે પહોચ્યા સલમાન

tubelight1

સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે અને આ ખુશીમાં ડિરેક્ટર કબીર ખાને એક પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. આ પાર્ટીમાં સલમાન તેમની ગર્લફ્રેન્ડ લૂલિયા વંતુર સાથે પહોચ્યા હતા.

'Tubelight' નું શૂટિંગ પૂર્ણ, પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સાથે પહોચ્યા સલમાન

tubelight2

આ સિવાય પાર્ટીમાં મિની માથુર, મહેશ માંજરેકર, અયુબ ખાન, સોહેલ ખાન અને વત્સલ સેઠ સહિત ઘણા બોલિવુડ સેલેબ્સ નજર આવ્યા હતા.

'Tubelight' નું શૂટિંગ પૂર્ણ, પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સાથે પહોચ્યા સલમાન

tubelight3

આ ફિલ્મમાં ચાઇનીઝ એક્ટ્રેસ ઝુઝુ સિવાય સલમાન ખાન અને સોહેલ ખાન પણ નજર આવશે. તો બીજી તરફ, ફિલ્મની ખાસ વાત એ છે કે,આ ફિલ્મમાં શાહરૂખ ખાને પણ કેમિયો રોલ કર્યો છે. સલમાન ખાન સ્ટારર 'ટ્યુબલાઈટ' આ વર્ષે ઈદના દિવસે રિલીઝ થશે.

'Tubelight' નું શૂટિંગ પૂર્ણ, પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સાથે પહોચ્યા સલમાન

tubelight4

બોલિવુડના દબંગ સલમાન ખાન બોક્સ ઓફિસના સુલતાન બન્યા પછી તેમની અપકમિંગ ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની શૂટિંગમાં વ્યસ્ત હતા. જો કે, હવે ટ્યુબલાઈટનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. ત્યારબાદ સલમાન ખાન ટાઈગર જિંદા હે ફિલ્મ કરશે.

'Tubelight' નું શૂટિંગ પૂર્ણ, પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સાથે પહોચ્યા સલમાન

tubelight5

ટ્યુબલાઈટ અને ટાઇગર જિંદા હે બંને ફિલ્મો આ વર્ષે ઈદ અને ક્રીસમસ પર રિલીઝ થશે. તેમન આવતા વર્ષની ઈદ પણ સલમાનના નામે થઇ ગઈ છે. સલમાનની ફિલ્મ 'કિક' ની સિકવલ નું શૂટિંગ ૨૦૧૮ માં શરુ થશે.

'Tubelight' નું શૂટિંગ પૂર્ણ, પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સાથે પહોચ્યા સલમાન

tubelight6

'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાનના ફિલ્મના નિર્દેશક છે.

'Tubelight' નું શૂટિંગ પૂર્ણ, પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સાથે પહોચ્યા સલમાન

tubelight7

'Tubelight' નું શૂટિંગ પૂર્ણ, પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સાથે પહોચ્યા સલમાન

tubelight8

The post ‘Tubelight’ નું શૂટિંગ પૂર્ણ, પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સાથે પહોચ્યા સલમાન appeared first on Vishva Gujarat.

એકવાર ફરીથી પાર્ટી કરતા સ્પોટ થયા Manveer Gurjar અને નિતીભા કૌલ

$
0
0

manveer123

મનવીર ગુર્જર અને નિતીભા કૌલ

manveer

બિગબોસ વિનર મનવીર ગુર્જર અને નિતીભા એકવાર ફરીથી સાથે જોવા મળ્યા છે. તાજેતરમાં બંને દિલ્હીના એક ક્લબમાં પહોચ્યા હતા. ત્યાં બંને સાથે પાર્ટી એન્જોય કરતા જોવા મળ્યા હતા. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી મનવીરની આ ફર્સ્ટ પાર્ટી છે જેને તેમણે નિતીભા સાથે સેલિબ્રેટ કરી હતી.

મનવીર ગુર્જર અને નિતીભા કૌલ

manveer1

નિતીભા અને મનવીર બંને આ પાર્ટીના કેટલાક ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા છે. જેમાં બંને સાથે વધારે સુંદર લાગી રહ્યા છે. પાર્ટીમાં મનવીર અને નિતીભાના અન્ય ફ્રેન્ડસ પણ સામેલ રહ્યા હતા. જો કે, બિગબોસનું કોઈ કન્ટેસ્ટંટ તેમાં જોવા મળ્યું હતું નહિ.

મનવીર ગુર્જર અને નિતીભા કૌલ

manveer2

ઉલ્લેખનીય છે કે, બિગબોસ સીઝન ૧૦ માં હાલમાં જ પૂર્ણ થઇ છે. મનવીર ગુર્જર બિગબોસ ૧૦ નો વિજેતા બન્યો છે. આ વખતે સેલિબ્રિટીઝની સાથે કોમનમેનની બિગબોસમાં એન્ટ્રી કરાવવામાં આવી હતી. જેમાં કોમન મેન મનવીર ગુર્જરે સેલિબ્રિટીઝને ટક્કર આપી આ ટ્રોફી તેના નામે કરી લીધી છે.

મનવીર ગુર્જર અને નિતીભા કૌલ

manveer3

બિગબોસ શો પૂર્ણ થયા પછી એવા ન્યૂઝ સામે આવ્યા હતા કે, મનવીર ગુર્જર મેરિડ છે અને તેની એક પુત્રી પણ છે. પરંતુ અંતે મનવીરે આ વાત સ્વીકાર લીધી છે કે તેના મેરેજ થઇ ગયા છે. મનવીરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, તેના મેરેજ બિગબોસના ઘરમાં ગયા પહેલા થઇ ગયા હતા.

મનવીર ગુર્જર અને નિતીભા કૌલ

manveer4

મનવીરે કહ્યું કે, તેનું મેરિડ હોવું કે ના હોવું તેની બિગબોસના ફોર્મેટ પર કોઈ અસર પડશે નહિ. મેં આ વાત એટલા માટે છુપાવી કારણકે મારી પત્ની સાથે મારા રિલેશન ખરાબ ચાલી રહ્યા હતા. તેણે એવું પણ કહ્યું કે, પરિવારના દબાવમાં આવી તેણે મેરેજ તો કર્યા પરંતુ તે સક્સેસફુલ રહ્યા નહિ.

મનવીર ગુર્જર અને નિતીભા કૌલ

manveer5

ઉલ્લેખનીય છે કે, નોએડાના રહેવાસી અને બિગબોસ ૧૦ ના વિનર મનવીર ગુર્જરને થોડા દિવસ પહેલા હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યો હતો. મનવીરને વધારે તાવ હતો ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

મનવીર ગુર્જર અને નિતીભા કૌલ

manveer6

હોસ્પિટલમાં દાખલ મનવીર ગુર્જરનો એક ફોટો પણ વાયરલ થયો હતો જેમાં તે બેડ પર સૂતો દેખાઈ રહ્યો છે અને તેને ગ્લુકોઝના બાટલા પણ ચઢાવવામાં આવી રહ્યા છે.

The post એકવાર ફરીથી પાર્ટી કરતા સ્પોટ થયા Manveer Gurjar અને નિતીભા કૌલ appeared first on Vishva Gujarat.

Sophie Choudry ની પ્રી-બર્થડે પાર્ટીમાં સામેલ થયા બોલિવુડ સેલેબ્સ

$
0
0

Sophie Choudry

સોફી ચૌધરીની પ્રી-બર્થડે પાર્ટી

Sophie Choudry1

બોલિવુડ એક્ટ્રેસ અને મોડલ સોફી ચૌધરી માટે ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે એક પ્રી-બર્થડે બેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં મલાઈકા અરોડા, શ્રીયા સરન, અદિતિ રાવ હૈદરી, કરણ જોહર અને અમૃતા અરોડા જેવા ઘણા સેલેબ્સ સામેલ થયા હતા.

સોફી ચૌધરીની પ્રી-બર્થડે પાર્ટી

Sophie Choudry2

જો કે, સોફી ચૌધરીનો બર્થડે ૮ ફેબ્રુઆરીએ છે પરંતુ તેના ખાસ ફ્રેન્ડ મનીષ મલ્હોત્રાએ અગાઉના દિવસે પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. ફોટા જોઈ એવું લાગી રહ્યું છે કે, બર્થડે પાર્ટી માટે બ્લેક થીમ રાખવામાં આવી હતી. આગળ જુઓ વધુ ફોટા...

સોફી ચૌધરીની પ્રી-બર્થડે પાર્ટી

Sophie Choudry3

સોફી ચૌધરીની પ્રી-બર્થડે પાર્ટી

Sophie Choudry4

સોફી ચૌધરીની પ્રી-બર્થડે પાર્ટી

Sophie Choudry5

સોફી ચૌધરીની પ્રી-બર્થડે પાર્ટી

Sophie Choudry6

સોફી ચૌધરીની પ્રી-બર્થડે પાર્ટી

Sophie Choudry7

સોફી ચૌધરીની પ્રી-બર્થડે પાર્ટી

Sophie Choudry8

સોફી ચૌધરીની પ્રી-બર્થડે પાર્ટી

Sophie Choudry9

સોફી ચૌધરીની પ્રી-બર્થડે પાર્ટી

Sophie Choudry10

The post Sophie Choudry ની પ્રી-બર્થડે પાર્ટીમાં સામેલ થયા બોલિવુડ સેલેબ્સ appeared first on Vishva Gujarat.

કોર્ટના આદેશ બાદ ૪ કટની સાથે રીલીઝ થશે Jolly LLB 2

$
0
0

jolly llb 2

અક્ષય કુમાર ફિલ્મ 'જોલી એલએલબી૨' માં એક વકીલનો રોલ પ્લે કરી રહ્યા છે. તેના કેટલાક દ્રશ્યો પર આપત્તિ વ્યક્ત કરવામાં આવી તો એક પીટીશન પર નિર્ણય સંભળાવતા બોમ્બે હાઈકોર્ટે 'જોલી એલએલબી૨' ના ૪ સીન પર કટ લગાવવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટના આ નિર્ણય પર કહેવામાં આવી રહ્યું હતું કે, પ્રોડક્શન હાઉસ, ફોકસ સ્ટુડિયોઝ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. પરંતુ ફિલ્મની રિલીઝ ડેટ નજીક હોવાના કારણે પ્રોડક્શન હાઉસે આવું કરવું યોગ્ય ના લાગ્યું. પ્રોડક્શન હાઉસે સુપ્રીમ કોર્ટ પાસેથી અરજી પરત લઇ લીધી છે અને બોમ્બે હાઇકોર્ટ મુજબ, ૪ કટની સાથે ફિલ્મ રિલીઝ કરવાની વાત માની લીધી છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'જોલી એલએલબી૨' ની સ્ટોરી યુપીમાં રહેતા એક મિડલ ક્લાસ આદમીની છે જે વકાલતથી પોતાનું ઘર ચલાવે છે. તેવામાં ફિલ્મમાં દરેક નાની-મોટી મિડલ ક્લાસ મુશ્કેલી દર્શકને બતાવે છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૨૦૧૩ ની હીટ ફિલ્મ 'જોલી એલએલબી' ની સિકવલ છે. લાસ્ટ ટાઈમ ફિલ્મ હીટ એન્ડ રન કેસ પર બની હતી. આ વખતે પણ ફિલ્મ કોઈને કોઈ મુદ્દો ફરીથી ઉઠાવશે.

આ ફિલ્મ માટે સૌરભ શુક્લાને બેસ્ટ સપોર્ટીંગ એક્ટર માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. જોલી એલએલબીને સુભાષ કપૂરે ડિરેક્ટ કરી હતી અને ફિલ્મમાં અરશદ વારસીએ વકીલનો રોલ પ્લે કર્યો હતો. જે એક હાઈ-પ્રોફાઈલ કેસને ભ્રષ્ટ વકીલ બોમન ઈરાની વિરુધ્ધ લડે છે.

The post કોર્ટના આદેશ બાદ ૪ કટની સાથે રીલીઝ થશે Jolly LLB 2 appeared first on Vishva Gujarat.

IN PICS: પ્રાચી દેસાઈ જ નહિ, આ અભિનેત્રીઓના લૂકમાં પણ જોવા મળ્યો બદલાવ

$
0
0

bollywood

પ્રાચી દેસાઈ

prachi

બોલિવુડ અભિનેત્રી પ્રાચી દેસાઈ પોતાની ફિલ્મ અઝહરને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં તેણે ક્રિકેટર અઝહરુદ્દીનની પ્રથમ પત્નીની ભૂમિકા ભજવી છે. પ્રાચી ભલે આજે બોલિવુડની ફેમસ અભિનેત્રી હોય પરંતુ શરૂઆત તેણે ટીવી સિરીયલથી કરી હતી. ત્યારે પ્રાચી ૧૭ વર્ષની હતી. ત્યારથી અત્યાર સુધી પ્રાચીના લૂકમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. આજે અમે તમને બોલિવુડની એવી અભિનેત્રી વિષે જણાવીશું, જેમના લુકમાં મોટા ફેરફાર આવ્યા છે. તમે ફોટા દ્ધારા જુઓ કે, પહેલા તે કેવી દેખાતી હતી અને હવે આ અભિનેત્રીઓ કેવી નજર આવી રહી છે. આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા......

એશ્વર્યા રાય બચ્ચન

aishwarya-rai

આલિયા ભટ્ટ

alia-bhatt

અનુષ્કા શર્મા

anushka-sharma

દીપિકા પાદુકોણ

deepika-padukone

હેમા માલિની

hema

જયા બચ્ચન

jaya

કાજોલ

kajol

કંગના રાનૌત

kangana-ranaut

કરીના કપૂર

kareena-kapoor

કરિશ્મા કપૂર

karisma-kapoor

કેટરિના કેફ

katrina-kaif

પ્રિયંકા ચોપડા

priyanka-chopra

રાણી મુખર્જી

Rani Mukherjee

રેખા

rekha

શિલ્પા શેટ્ટી

shilpa-shetty

સોનાક્ષી સિન્હા

sonakshi-sinha

સોનમ કપૂર

sonam-kapoor

શ્રીદેવી

Sridevi

તનુશ્રી દત્તા

tanushree-dutta

વિદ્યા બાલન

vidya-balan

 

The post IN PICS: પ્રાચી દેસાઈ જ નહિ, આ અભિનેત્રીઓના લૂકમાં પણ જોવા મળ્યો બદલાવ appeared first on Vishva Gujarat.


…તો આ દિવસે જોવા મળશે Shahid Kapoor ની પુત્રી મીશાનું લૂક

$
0
0

shahid123

શાહિદ કપૂર

shahid

બોલિવુડ અભિનેતા શાહિદ કપૂરે જણાવ્યું કે, તે તેમની પુત્રી મીશાનો ફર્સ્ટ ફોટો તેની બર્થડે પર જારી કરશે. શાહિદે આ વાત મુંબઈમાં એક ઇવેન્ટ દરમિયાન જણાવી હતી.

શાહિદ કપૂર

shahid.5

તેની પહેલા શાહિદ કપૂર મીશાના બે વાર ફોટા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ચૂક્યા છે પરંતુ તે ફોટામાં મીશાનો ચહેરો સ્પષ્ટ નજર આવી રહ્યો નથી.

શાહિદ કપૂર

shahid2

શાહિદ કપૂર જ્યારથી પિતા બન્યા છે ત્યારથી મીડિયા તેમની પુત્રી મીશાની એક ઝલક મળવા માટે બેકરાર છે. શાહિદના ફેંસ પર તેમની પુત્રીને જોવા માંગે છે.

શાહિદ કપૂર

shahid2

શાહિદ સમય-સમય પર મીશાની એક ઝલક સોશિયલ મીડિયા પર બતાવે છે પરંતુ ચહેરો હજુ સુધી સામે આવ્યો નથી.

શાહિદ કપૂર

shahid3

તેવામાં જ્યારે પણ શાહિદ અને મીરા પુત્રીની સાથે સ્પોટ કરવામાં આવે છે તો મીડિયા ફોટો ખેંચવા માટે તેમની પાછળ ભાગે છે.

શાહિદ કપૂર

shahid4

તેવામાં ઘણીવાર મીરાં અને શાહિદને અસુવિધા પણ થાય છે પરંતુ તેઓ કંઈ પણ બોલ્યા વગર નીકળી જાય છે.

The post …તો આ દિવસે જોવા મળશે Shahid Kapoor ની પુત્રી મીશાનું લૂક appeared first on Vishva Gujarat.

રાખી સાવંતના એક્સ બોયફ્રેન્ડ Abhishek Awasthi એ કરી સગાઈ

$
0
0

abhishek123

અભિષેક અવસ્થી

abhishek1

એક્ટર અભિષેક અવસ્થી જે પહેલા રાખી સાવંતના બોયફ્રેન્ડ રહી ચૂક્યા છે તે હવે મેરેજ કરવાના છે. અભિષેક તેમની ગર્લફ્રેન્ડ અંકિતા ગોસ્વામી સાથે મેરેજ કરવાના છે. અંકિતા અભિષેક કરતા નવ વર્ષ નાની છે. બંને છેલ્લા ૨ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

અભિષેક અવસ્થી

abhishek2

ઉલ્લેખનીય છે કે, રાખી સાવંતના એક્સ બોયફ્રેન્ડ અભિષેક અવસ્થીએ તેની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે.

અભિષેક અવસ્થી

abhishek3

અભિષેક અંકિતાના કુકિંગ ફેન છે અને આ કારણે જ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. તેમણે કહ્યું કે, અંકિતા બહુ સારું જમવાનું બનાવે છે અને તેની આ ક્વોલીટીના કારણે હું મારી ભૂલ વગર પણ તેની માફી માંગી શકું છું. હું ઈચ્છું છું કે તે કોઈ ઇન્ટરનેશનલ શેફ કોર્સ કરે.

અભિષેક અવસ્થી

abhishek1

અભિષેકે જણાવ્યું કે, તેના અને અંકિતાના પરિવાર વચ્ચે વાત થઇ ગઈ છે અને બહુ જલ્દી તેમની સગાઈ કરવા વિશે તેમની ફેમિલી વિચારી રહ્યા છે.

અભિષેક અવસ્થી

abhishek2

અભિષેકે જણાવ્યું કે, તે આ વર્ષના અંત સુધી મેરેજ કરી લેશે. અંકિતા એક એવી યુવતી છે જેવી મને લાઈફપાર્ટનર માટે જોવતી હતી. ઘણા ખોટા નિર્ણય પછી અંતે ભગવાને મને યોગ્ય જગ્યાએ પહોચાડી દીધો છે. આગળ જુઓ વધુ ફોટા...

અભિષેક અવસ્થી

abhishek3

અભિષેક અવસ્થી

abhishek4

અભિષેક અવસ્થી

abhishek5

અભિષેક અવસ્થી

abhishek6

અભિષેક અવસ્થી

abhishek7

(Sources: Instagram)

The post રાખી સાવંતના એક્સ બોયફ્રેન્ડ Abhishek Awasthi એ કરી સગાઈ appeared first on Vishva Gujarat.

એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો પુનમ પાંડેનો હોટ અવતાર

$
0
0

Poonam Pandey During 3rd Bright Awards 2017 In Mumbai

એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો પુનમ પાંડેનો હોટ અવતાર

Poonam Pandey During 3rd Bright Awards 2017 In Mumbai 1
બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડે તાજેતરમાં જ Bright Awards 2017 માં પહોંચી હતી. આ દરમિયાન તેમણે બ્લેક કલરની શોર્ટ ડીમ નેક ડ્રેસ પહેરી હતી, જેમાં તે ક્લીવેજ શો કરતી દેખાઈ રહી હતી. આ ડ્રેસમાં પુનમ પાંડે ખુબ જ સેક્સી દેખાઈ રહી હતી.

એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો પુનમ પાંડેનો હોટ અવતાર

Poonam Pandey During 3rd Bright Awards 2017 In Mumbai 2

ઉલ્લેખનીય છે કે, 'ટ્વીટર ક્વીન' નામથી ઓળખાતી બોલીવુડ અભિનેત્રી પૂનમ પાંડેને વિવાદો સાથે સારો સબંધ રહે છે. પૂનમ પાંડેને વર્ષ ૨૦૧૧માં ૨૯ કેલેન્ડર માટે ફોટોશૂટ કર્યું હતું. તે ૨૦૧૧ના કિંગફિશર કેલેન્ડરમાં પોતાની અદાઓ બતાવી ચુકી છે. પૂનમ સૌથી પહેલા લાઇમલાઇટમાં ત્યારે આવી, જયારે તેને વર્લ્ડકપ ૨૦૧૧માં ભારતની જીત પર ન્યુડ થવાની વાત કરી હતી.

એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો પુનમ પાંડેનો હોટ અવતાર

Poonam Pandey During 3rd Bright Awards 2017 In Mumbai 3

ત્યારબાદ ૨૦૧૨માં આઈપીએલ ૫ દરમિયાન જયારે કોલકત્તા નાઈટ રાઈડર્સની જીત થઈ તો, પૂનમે ન્યુડ થઈને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. જેનાથી ગ્લેમરસ વર્લ્ડમાં છનછની મચી ગઈ હતી. પૂનમ પાંડે કેટલીયવાર ટ્વીટર અને ફેસબુક પર પોતાના ફોટાને લઈને ચર્ચામાં રહેતી હોય છે. થોડા સમય પહેલા તેમનું ફેસબુક એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવ્યું હતું.

એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો પુનમ પાંડેનો હોટ અવતાર

Poonam Pandey During 3rd Bright Awards 2017 In Mumbai 4

પૂનમ પાંડેને વર્ષ ૨૦૧૩માં આવેલી ફિલ્મ 'નશા'થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં પૂનમ પાંડેએ જોરદાર હોટ સીન આપ્યા હતા. પૂનમ પાંડેની આવનારી ફિલ્મ 'માલિની એંડ કંપની' છે. આ ફિલ્મમાં તે દેસી અવતારમાં જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલરમાં પૂનમ જબરદસ્ત રોલ કરતી જોવા મળી છે.

એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો પુનમ પાંડેનો હોટ અવતાર

Poonam Pandey During 3rd Bright Awards 2017 In Mumbai 5

એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો પુનમ પાંડેનો હોટ અવતાર

Poonam Pandey During 3rd Bright Awards 2017 In Mumbai 6

The post એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો પુનમ પાંડેનો હોટ અવતાર appeared first on Vishva Gujarat.

જુઓ… Sophie Choudry ની બર્થડે બેશના Photos

$
0
0

sophie7

સોફી ચૌધરી

sophie1

બોલિવુડ એક્ટ્રેસ અને મોડલ સોફી ચૌધરી માટે ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે એક પ્રી-બર્થડે બેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં મલાઈકા અરોડા, શ્રીયા સરન, અદિતિ રાવ હૈદરી, કરણ જોહર અને અમૃતા અરોડા જેવા ઘણા સેલેબ્સ સામેલ થયા હતા.

સોફી ચૌધરી

sophie2

જો કે, સોફી ચૌધરીનો બર્થડે ૮ ફેબ્રુઆરીએ છે પરંતુ તેના ખાસ ફ્રેન્ડ મનીષ મલ્હોત્રાએ અગાઉના દિવસે પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. ફોટા જોઈ એવું લાગી રહ્યું છે કે, બર્થડે પાર્ટી માટે બ્લેક થીમ રાખવામાં આવી હતી. આગળ જુઓ વધુ ફોટા...

સોફી ચૌધરી

sophie3

સોફી ચૌધરી

sophie4

સોફી ચૌધરી

 

sophie5

સોફી ચૌધરી

sophie6

સોફી ચૌધરી

sophie8

સોફી ચૌધરી

sophie9

The post જુઓ… Sophie Choudry ની બર્થડે બેશના Photos appeared first on Vishva Gujarat.

જુઓ…. Kriti Sanon ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

$
0
0

Latest Photoshoot Of Kriti Sanon Shows Off Her Denim Look

કુર્તી સેનનની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

Latest Photoshoot Of Kriti Sanon Shows Off Her Denim Look 1
મોડલ અને અભિનેત્રી કુર્તી સેનને તાજેતરમાં જ એક ફેશન મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશુતમાં કુર્તી સેનન ડેનીમ લુકમાં જોવા મળી રહી છે. કુર્તી સેનને પોતાની આ તસ્વીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

કુર્તી સેનનની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

Latest Photoshoot Of Kriti Sanon Shows Off Her Denim Look 2

કુર્તી સેનન ઘણી વખત ડેનીમ લુકમાં જોવા મળી જાય છે અને તેમના ઇન્સ્ટાગ્રામ તેમની ઘણી તસ્વીરો છે.

કુર્તી સેનનની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

Latest Photoshoot Of Kriti Sanon Shows Off Her Denim Look 3

ઉલ્લેખનીય છે કે, બોલીવુડમાં ફિલ્મ 'હિરોપંતી'થી કૃતિ સેનનને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. કૃતિએ દિલ્હીની ડી પી એસ સ્કુલમાં ભણતર પરું કર્યા બાદ નોયડાના એક ઇન્સ્ટીટયુટમાંથી ટેકનોલોજી ઓફ ઈલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશનમાં બેચલર ડીગ્રી પ્રાપ્ત કરી છે.

કુર્તી સેનનની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

Latest Photoshoot Of Kriti Sanon Shows Off Her Denim Look 4

ફિલ્મોમાં આવ્યા પહેલા કૃતિ મોડલિંગ કરતી હતી. કૃતિએ પોતાના અભિનયની કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૧૪માં તેલુગુ ફિલ્મ 'નેનોક્કાડીને'થી કરી હતી. આ વર્ષે કૃતિએ ડાયરેક્ટર સબીર ખાનની ફિલ્મ 'હિરોપંતી'થી બોલીવુડમાં પોતાની કારકિર્દી શરુ કરી છે. ફિલ્મ 'હિરોપંતી' દ્વારા કૃતિને અભિનય ક્ષેત્રમાં ખુબ જ નામના મેળવી છે જેના પગલે વર્ષ ૨૦૧૫ની બેસ્ડ ડેબ્યુ અભિનેત્રી માટે 'ફિલ્મફેર એવોર્ડ'થી સમ્માનિત કરવામાં આવી હતી.

કુર્તી સેનનની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

Latest Photoshoot Of Kriti Sanon Shows Off Her Denim Look 5

કૃતિએ ખુબ જ ટૂંક સમયમાં બોલીવુડમાં પોતાની ઓળખાણ બનાવી લીધી છે અને આજે એની પાસે ઘણી જાણીતી બ્રાન્ડ્સની જાહેરાતો પણ છે.

કુર્તી સેનનની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો

Latest Photoshoot Of Kriti Sanon Shows Off Her Denim Look 6

The post જુઓ…. Kriti Sanon ની લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images