Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

…. જ્યારે અનિલ કપૂરના પુત્રને Shahid Kapoor એ કહ્યું, જૂતુ મારું?

$
0
0

shahid

શાહિદ કપૂર તેમની કારકિર્દીની ટોચ પર છે. ફિલ્મ 'ઉડતા પંજાબ' માં પોતાના શ્રેષ્ઠ અભિનય માટે શાહિદ કપૂરને ઘણા પુરસ્કારથી નવાઝવામાં આવ્યા છે. હવે શાહિદ તેમની ફિલ્મ 'રંગુન' માં કંગના અને સૈફ સાથે નજર આવશે. શાહિદ અને તેમની વાઈફ મીરાં ઘણીવાર સાથે ક્વોલીટી ટાઈમ પસાર કરતા જોવા મળે છે.

તાજેતરમાં બંને આમિર ખાનની ફિલ્મ 'દંગલ' ની સકસેસ પાર્ટી અટેન્ડ કરવા પહોચ્યા હતા. શાહિદ અને મીરાં પાર્ટીમાં હજુ એન્ટર થઇ રહ્યા હતા કે, અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂર બહાર નીકળતા નજર આવ્યા હતા. હર્ષવર્ધને શાહિદ કપૂરને ગળે લગાવ્યા અને બાય કહ્યું.

શાહિદે મજાક કરતા કહ્યું કે, આજકાલ આ યંગ બોયઝ અમારા જેવા જવાબદાર કપલ્સના આવ્યા પહેલા નીકળી જાય છે. હર્ષવર્ધને ઉત્તર આપતા કહ્યું કે, સિનિયર્સ માટે રૂમ ખાલી કરી રહ્યા છીએ. તેના પર શાહિદે મજાક કરતા કહ્યું કે, જૂતા મારું? સીનીયર છુ હું. ત્યારબાદ બંને મોટે-મોટેથી હસવા લાગે છે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ મિર્ઝીયાથી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરનાર અનિલ કપૂરના પુત્ર હવે વિક્રમાદિત્ય મોટવાનેની અપકમિંગ ફિલ્મ 'ભાવેશ જોશી' માં નજર આવવાનો છે.

The post …. જ્યારે અનિલ કપૂરના પુત્રને Shahid Kapoor એ કહ્યું, જૂતુ મારું? appeared first on Vishva Gujarat.


૨૦૧૮ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મની તૈયારી શરુ.. કંઈક આ લૂકમાં જોવા મળશે Aamir

$
0
0

Aamir

યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ આમિર ખાનની આગામી ફિલ્મ 'ઠગ્સ ઓફહિન્દુસ્તાન' અત્યારથી ચર્ચામાં છે. આ ફિલ્મ ૨૦૧૮ માં દિવાળીના દિવસે રીલીઝ થશે. આમિર ખાન તેમની દરેક ફિલ્મમાં કંઈક અલગ અંદાજમાં જોવા મળે છે. તો એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ ફિલ્મમાં પણ આમિરનું નવું લૂક જોવા મળશે. ફિલ્મના સેટ પરથી આમિર ખાને એક ફોટો શેર કર્યો છે અને આ ફોટા પરથી એવું લાગી રહ્યું છે કે, ફિલ્મ ધમાકેદાર હશે. આમિર ખાન પણ આ ફિલ્મને લઈને વધારે ઉત્સાહિત છે.

સુપરસ્ટાર આમિર ખાને ફિલ્મ 'દંગલ' માટે ઘણું વજન વધાર્યું હતું. હવે તે પોતાનું વજન ઘટાડતા નજર આવી રહ્યા છે. તેનું કારણ છે બીજી ફિલ્મ. સુપરસ્ટાર આમિર ખાને કહ્યું કે, તેમની અપકમિંગ ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' માં તે એક દુબળા-પાતળા લૂકમાં જોવા મળશે અને તેની સાથે તે તેમના વાળ પણ વધારશે અને દાઢી પણ રાખશે.

'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' માં ફર્સ્ટ ટાઈમ આમિર ખાન અને અમિતાભ બચ્ચન એકસાથે આવી રહ્યા છે. તો એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફિલ્મ ધમાકેદાર કમાણી તો કરશે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, યશરાજની આ ફિલ્મનો પ્રોજેક્ટ વધારે મોંઘો છે.

The post ૨૦૧૮ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મની તૈયારી શરુ.. કંઈક આ લૂકમાં જોવા મળશે Aamir appeared first on Vishva Gujarat.

પોપ સ્ટાર રિહાનાએ હાર્પર બજાર મેગેઝિન માટે કરાવ્યું વિન્ટેજ ફોટોશૂટ

$
0
0

Rihanna Poses as Amelia Earhart on Top of Vintage Plane in Bold Photo Shoot

પોપ સ્ટાર રિહાનાએ હાર્પર બજાર મેગેઝિન માટે કરાવ્યું વિન્ટેજ ફોટોશૂટ

Rihanna Poses as Amelia Earhart on Top of Vintage Plane in Bold Photo Shoot 1

પોપસ્ટાર રિહાનાએ હાર્પર બઝાર મેગેઝિનના માટે વિન્ટેજ ફોટોશૂટ કરાવ્યું છે.

પોપ સ્ટાર રિહાનાએ હાર્પર બજાર મેગેઝિન માટે કરાવ્યું વિન્ટેજ ફોટોશૂટ

Rihanna Poses as Amelia Earhart on Top of Vintage Plane in Bold Photo Shoot 2

આ ફોટોશૂટમાં તે વિન્ટેજ વિમાનની ઉપર ઉભી રહેલી છે. તેમણે બોલ્ડ ડ્રેસ સાથે શુઝ પહેર્યા હતા.

પોપ સ્ટાર રિહાનાએ હાર્પર બજાર મેગેઝિન માટે કરાવ્યું વિન્ટેજ ફોટોશૂટ

Rihanna Poses as Amelia Earhart on Top of Vintage Plane in Bold Photo Shoot 3

આ ફોટોશૂટના દરમિયાન રિહાનાનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો છે.

પોપ સ્ટાર રિહાનાએ હાર્પર બજાર મેગેઝિન માટે કરાવ્યું વિન્ટેજ ફોટોશૂટ

Rihanna Poses as Amelia Earhart on Top of Vintage Plane in Bold Photo Shoot 4

રીહાનાએ દરેક તસ્વીરમાં અલગ-અલગ ડ્રેસસમાં ખુબ જ સેક્સી દેખાઈ રહી છે.

પોપ સ્ટાર રિહાનાએ હાર્પર બજાર મેગેઝિન માટે કરાવ્યું વિન્ટેજ ફોટોશૂટ

Rihanna Poses as Amelia Earhart on Top of Vintage Plane in Bold Photo Shoot 5

રિહાનાએ ક્યારેય વિમાનમાં બેસીને તો ક્યારેક વિમાનની બહાર ઉભા રહીને તસ્વીર ખેંચાવી છે. એક ફોટોમાં તે મેકકાર્ટની જેકેટ અને પેન્ટમાં જોવા મળી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

પોપ સ્ટાર રિહાનાએ હાર્પર બજાર મેગેઝિન માટે કરાવ્યું વિન્ટેજ ફોટોશૂટ

Rihanna Poses as Amelia Earhart on Top of Vintage Plane in Bold Photo Shoot 6

પોપ સ્ટાર રિહાનાએ હાર્પર બજાર મેગેઝિન માટે કરાવ્યું વિન્ટેજ ફોટોશૂટ

Rihanna Poses as Amelia Earhart on Top of Vintage Plane in Bold Photo Shoot 7

પોપ સ્ટાર રિહાનાએ હાર્પર બજાર મેગેઝિન માટે કરાવ્યું વિન્ટેજ ફોટોશૂટ

Rihanna Poses as Amelia Earhart on Top of Vintage Plane in Bold Photo Shoot 8

પોપ સ્ટાર રિહાનાએ હાર્પર બજાર મેગેઝિન માટે કરાવ્યું વિન્ટેજ ફોટોશૂટ

Rihanna Poses as Amelia Earhart on Top of Vintage Plane in Bold Photo Shoot 9

પોપ સ્ટાર રિહાનાએ હાર્પર બજાર મેગેઝિન માટે કરાવ્યું વિન્ટેજ ફોટોશૂટ

Rihanna Poses as Amelia Earhart on Top of Vintage Plane in Bold Photo Shoot 10

The post પોપ સ્ટાર રિહાનાએ હાર્પર બજાર મેગેઝિન માટે કરાવ્યું વિન્ટેજ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Movie Review: પૈસા વસૂલ છે અક્ષય કુમારની ફિલ્મ Jolly LLB 2

$
0
0

Jolly LLB 2

અક્ષય કુમાર અને હુમા કુરેશી સ્ટારર ફિલ્મ 'જોલી એલએલબી૨' આજે સિનેમાઘરોમાં રીલીઝ થઇ ગઈ છે.

સ્ટોરી:
ફિલ્મની સ્ટોરી જોલી( અક્ષય કુમાર) ની છે. લખનૌનો રહેવાસી જગદીશ્વર મિશ્રા ઉર્ફે જોલી( અક્ષય કુમાર) એક વકીલ માટે કામ કરે છે. તેની ઈચ્છા છે કે, કોર્ટમાં તેની પોતાની ચેમ્બર હોય. તે તેની પત્ની પુષ્પા પાંડે (હુમા કુરેશી) અને પુત્રની સાથે ખુશહાલ જિંદગી જીવે છે. ત્યારબાદ તેના સુખી સંસારમાં હિના સિદ્દીકી (સયાની ગુપ્તા) ની એન્ટ્રી થાય છે, જેના પતિનું એન્કાઉન્ટર પોલીસ કરે છે. હિનાનો વકીલ બની જોલી નકલી એન્કાઉન્ટરનો કેસ લડવા તૈયાર થાય છે. કાયદા વિરુધ્ધ શું તે સત્ય સાબિત કરવામાં સફળ થશે? શું તે હિનાને ઇન્સાફ અપાવી શકશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ડિરેકશન:
સુભાષ કપૂરનું ડિરેકશન વખાણવાલાયક છે. ફિલ્મમાં કોમેડી અને ગંભીર મુદ્દા બહુ સરળ રીતે રજુ કરવામાં આવ્યા છે. ફિલ્મની ખાસિયત તેના ડાયલોગ્સ છે.

એક્ટિંગ:
અક્ષય કુમારની એક્ટિંગ ખુબ સારી છે અને વકીલના રોલમાં તેમણે ખૂબ સારો અભિનય કર્યો છે. હુમ કુરેશીની એક્ટિંગ પણ શાનદાર છે. આ સિવાય ફિલ્મના અન્ય કિરદારોની એક્ટિંગ પણ સારી છે.

મ્યુઝીક :
ફિલ્મના મ્યુઝીકની વાત કરવામાં આવે તો તે ઘણું સારું છે જે ફિલ્મની સ્ટોરી સાથે મેચ થાય છે.

ફિલ્મ જોવી કે નહિ?
જો તમે અક્ષય કુમારના ફેન છો તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે.

The post Movie Review: પૈસા વસૂલ છે અક્ષય કુમારની ફિલ્મ Jolly LLB 2 appeared first on Vishva Gujarat.

રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો પોતાનો બોલ્ડ ડાન્સ વિડીયો

$
0
0

Rakhi Sawant post on Instagram Bold Dance Video

રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો પોતાનો બોલ્ડ ડાન્સ વિડીયો

Rakhi Sawant post on Instagram Hot Dance Video 1
ટીવી અભિનેત્રી અને ડાન્સર રાખી સાવંતને તમે સારી રીતે જાણો છો. બોલિવુડની ડ્રામા ક્વીન કહેવાતી Rakhi Sawant હંમેશા પોતાના વિવાદિત નિવેદનો અને પોતાની અજીબોગરીબ હરકતના કારણે ચર્ચામાં રહે છે. એવું કહેવું ખોટું નથી કે, વિવાદો સાથે રાખી સાવંતનો જૂનો સંબંધ છે. રાખી સાવંત હવે ઈન્ટરનેટ પર એક્ટીવ રહે છે. તાજેતરમાં રાખી સાવંતે સોશિયલ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર પોતાના હોટ ડાન્સ પરફોર્મન્સનો વિડીયો અપલોડ કર્યો છે.

રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો પોતાનો બોલ્ડ ડાન્સ વિડીયો

Rakhi Sawant post on Instagram Hot Dance Video 2

તમને જણાવી દઈએ કે, રાખી સાવંતે આ ડાન્સ પરફોર્મન્સમાં સિલ્વર બિકીની પહેરી છે. તે આ અંદાજમાં ખુબ જ હોટ દેખાઈ રહી છે.

રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો પોતાનો બોલ્ડ ડાન્સ વિડીયો

Rakhi Sawant post on Instagram Hot Dance Video 3

ઉલ્લેખનીય છે કે, રાખી સાવંત મીડિયામાં ત્યારે આવી જયારે મીકા સિંહની સાથે કિસ વાળો કાંડ થયો હતો. ત્યાર બાદ તે બિગ બોસમાં પણ મહેમાન બની આવી હતી.

રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો પોતાનો બોલ્ડ ડાન્સ વિડીયો

Rakhi Sawant post on Instagram Hot Dance Video 4

રાખી સાવંત એક વાર આમીર ખાનથી પૂછી લીધું હતું કે, તેમણે બીજા લગ્ન કેમ કર્યા? આ પ્રશ્નના જવાબમાં આમીર ખાને રાખી સાવંતથી પૂછ્યું કે શું તેમણે કિરણ પસંદ નથી?

રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો પોતાનો બોલ્ડ ડાન્સ વિડીયો

Rakhi Sawant post on Instagram Hot Dance Video 6

રાખી સાવંતે કરીના કપૂર પર પણ ટીપ્પણી કરી હતી. એક ટીવી ચેનલથી વાત કરતા રાખી સાવંતે જણાવ્યું હતું કે, બોલીવુડની રિયલ છમ્મક છલ્લો કરીના કપૂર નહિ, પરંતુ તે સ્વયં છે.

રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો પોતાનો બોલ્ડ ડાન્સ વિડીયો

Rakhi Sawant post on Instagram Hot Dance Video 7

આઈટમ ગર્લ રાખી સાવંતે આરોપ લગાવ્યો હતો કે, બોલીવુડ અભિનેત્રી કૈટરીના કૈફે અગ્નિપથના નવા સંસ્કરણનું આઈટમ ગીત ચિકની ચમેલીમાં તેમની કોપી કરી હતી. રાખી સાવંતે રિયાલીટી શો ;ગજબ દેશની અજબ કહાની’ ઘણો ચર્ચિત રહ્યો હતો. રાખી સાવંતે મીડિયાથી જણાવ્યું હતું કે, બાબા રામદેવ તેમના પોતાના છે, જયારે રાહુલ ગાંઘી તેમનું સપનું છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો પોતાનો બોલ્ડ ડાન્સ વિડીયો

Rakhi Sawant post on Instagram Hot Dance Video 8

The post રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો પોતાનો બોલ્ડ ડાન્સ વિડીયો appeared first on Vishva Gujarat.

OMG! ગૂગલની ભૂલે શાહરૂખના પુત્ર Aryan Khan ને કરી દીધો ૩૬ વર્ષનો

$
0
0

srk

બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ઘણીવાર ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે ખબર થોડી દિલચસ્પ છે. આજના સમયમાં દરેક સમસ્યાનો ઉકેલ લોકો ગૂગલને માને છે. લોકોને કોઈપણ માહિતીની જરૂર પડે તેઓ તુરંત ગૂગલની મદદ લેતા હોય છે. આ જ ગૂગલ કિંગ ખાનના ૧૯ વર્ષના પુત્રને ૩૬ વર્ષનો બતાવ્યો છે. વાસ્તવમાં તમે જ્યારે પણ ગૂગલ પર આર્યન ખાન એજ લખીને સર્ચ કરશો તો તમને તેની ઉંમર ૩૬ વર્ષ દેખાશે.

ગૂગલ તેમની આ ભૂલ પર રોકાયું નહિ પરંતુ સાઈડની ફ્રેમમાં એવું પણ દેખાઈ રહ્યું છે કે, તેનો બર્થડે ૭ માર્ચ ૧૯૮૦ ના દિવસે છે પરંતુ આર્યનનો વાસ્તવિક જન્મદિવસ ૧૩ નવેમ્બર ૧૯૯૭ છે. ત્યાં એવું પણ લખ્યું છે કે, તેનો જન્મ અફગાનિસ્તાનના જલાલાબાદમાં થયો છે પરંતુ તેનો જન્મ મુંબઈમાં થયો છે.

વાસ્તવમાં વાત એમ છે કે, આર્યન ખાન અફગાનિસ્તાનનો એક એક્ટર અને પોપ સિંગર છે. જ્યારે આપણે આર્યન ખાનનું નામ ગૂગલ પર સર્ચ કરીએ છીએ તો ઉંમર તો તેમની નજર આવી રહી છે પરંતુ ફોટો શાહરૂખ ખાનના પુત્રનો દેખાઈ રહ્યો છે.

The post OMG! ગૂગલની ભૂલે શાહરૂખના પુત્ર Aryan Khan ને કરી દીધો ૩૬ વર્ષનો appeared first on Vishva Gujarat.

‘Akshara’કરવા જઈ રહી છે મેરેજ! જાણો કોણ છે તેના સપનાનો રાજકુમાર?

$
0
0

hina123

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

ફેમસ ટીવી સિરીયલ 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' ની એક્ટ્રેસ હીના ખાન ટૂંક સમયમાં મેરેજ કરવાની છે. જી હાં, તમે ચોંકી ગયાને પરંતુ તમને જણાવી દઈએ કે, હીના બહુ જલ્દી તેના બોયફ્રેન્ડની સાથે નવા જીવનની શરૂઆત કરવાની છે. જો કે, હીના કે તેના બોયફ્રેન્ડે આ ખબરની પુષ્ટિ કરી નથી.

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના શો ના પૂર્વ સુપરવાઈજિંગ પ્રોડ્યુસર રોકી જયસ્વાલને ડેટ કરી રહી છે અને બંને ઘણા સમયથી રિલેશનશિપમાં છે. જો કે, હિનાએ હજુ સુધી રોકી સાથેના રિલેશનશિપ પર કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ તેમના મેરેજની ચર્ચા ફેલાતી જઈ રહી છે.

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા હીના ખાનનું નામ આ જ શોના ડાયરેક્ટર નીરજ બલીયાન સાથે જોડાયું હતું. પરંતુ, આ વાતોને હિનાએ માત્ર એક અફવા જણાવી હતી. ત્યારબાદ અત્યારે હીનાનું નામ આ જ શોના એસપી જયવંત જેસવાલ ઉર્ફે 'રોકી' સાથે ચર્ચાઈ રહ્યું છે અને એવા પણ સમાચાર છે કે આ બંને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાના છે.

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હીના ખાન એટલે કે 'અક્ષરા' ઘણા વર્ષોથી બધાના મનમાં વસી ગઈ છે. સીરીયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં અક્ષરાનો રોલ પ્લે કરનારી અક્ષરા મૂળ શ્રીનગરના મુસ્લિમ પરિવારમાંથી આવે છે. હીના વધુ અભ્યાસ માટે દિલ્હી આવીને વસી ગઈ અને તેનું નસીબ તેને અભિનય ક્ષેત્રે લઈને આવ્યું. તેણે MBA નો અભ્યાસ કર્યો છે.

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

વર્ષ ૨૦૧૬ માં ટીવી જગતથી અત્યાર સુધી સનાયા ઈરાની-મોહિત સહેગલ, કરણ સિંહ ગ્રોવર-બિપાશા બાસુ, દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક દહિયા મેરેજ કરી ચૂક્યા છે. તાજેતરમાં સંભાવના અને અવિનાશ દ્ધીવેદી પણ લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. આગળની સ્લાઇડમાં જુઓ વધુ ફોટા.....

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

The post ‘Akshara’ કરવા જઈ રહી છે મેરેજ! જાણો કોણ છે તેના સપનાનો રાજકુમાર? appeared first on Vishva Gujarat.

આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં!

$
0
0

bollywood

હેમા માલિની અને ઈશા દેઓલ

hema-maliniઆ તો સામાન્ય વાત છે કે, કેટલાક બાળકો પોતાના માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે અને કેટલાક બાળકો તે કરી શકતા નથી. આ સ્થિતિ બોલિવુડમાં પણ છે. કેટલાક સ્ટાર્સ એવા છે જેમણે તેમના પેરેન્ટ્સ કરતા વધારે ઓળખાણ બનાવી છે. બોલિવુડમાં સોનમ કપૂર, હૃતિક રોશન અને સોનાક્ષી સિન્હા એવા સ્ટાર્સ છે જેમણે પોતાના એક્ટર પેરેન્ટ્સ કરતા પણ વધારે સફળતા પ્રાપ્ત કરી છે તો બીજી તરફ કેટલાક સ્ટાર્સના સંતાનો એવા છે જેમણે ફિલ્મોમાં સફળતા મેળવી નથી. આજે અમે તમને જણાવીશું બોલિવુડના ફ્લોપ કિડ્સ વિશે...

યશ ચોપડા અને ઉદય ચોપડા

uday

મિથુન ચક્રવર્તી અને મિમોહ ચક્રવર્તી

mithun

દેવ આનંદ અને સુનીલ આનંદ

dev-aanand

શર્મિલા ટેગોર અને સોહા અલી ખાન

shrmila

વિનોદ ખન્ના અને રાહુલ ખન્ના

vinod-khana

રાજ બબ્બર અને આર્ય બબ્બર

raj1

ફિરોઝ ખાન અને ફરદીન ખાન

fardeen

શત્રુઘ્ન સિન્હા અને લવ સિન્હા

shatrugan-sinha

દેવ આનંદ અને સુનીલ આનંદ

dev-aanand

The post આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં! appeared first on Vishva Gujarat.


એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ

$
0
0

Elli Avram's shares the pics of her Latest Photoshoot on Instagram

એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ

Elli Avram's shares the pics of her Latest Photoshoot on Instagram 1

મિકી વાયરસ અને નામ શબાના જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અલી અવરામે એક ફોટોશૂટ કરાવ્યું છે.

એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ

Elli Avram's shares the pics of her Latest Photoshoot on Instagram 2

ફોટોશૂટની થીમ પ્લે ઈટ પોપ છે. અલી અવરામે ફોટોશૂટની તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ ટાઈમલાઈન પર શેર કરી છે. ૨૬ વર્ષની અલી અવરામ સ્વીડનના સ્ટોકહોમથી છે. ફિલ્મોના સિવાય એલી અવરામ બીગ બોસમાં જોવા મળી છે.

એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ

Elli Avram's shares the pics of her Latest Photoshoot on Instagram 3

ઉલ્લેખનીય છે કે, એલી અવરામ એક ગ્રીક સ્વીડિશ અભિનેત્રી છે. એલી અવરામ વર્ષ ૨૦૧૩ માં આવેલી ફિલ્મ મિકી વાયરસથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું, આ ફિલ્મમાં તેમના અપોઝીટ ટીવી હોસ્ટ/એન્કર મનીષ પોલ જોવા મળ્યા હતા. એલી અવરામના પિતા જાનિસ આવ્રમિડીસ એક ગ્રીક સંગીતકાર છે, તેમણી માતા ગ્રીકની વેટરન એભિનેત્રી મારિયા ગ્રાલંડ છે. એલી અવરામને બાળપણથી ઇન્ડિયા ઘણું પસંદ હતું, તેમણી બાળપણથી ઇચ્છા હતી બોલીવુડ અભિનેત્રી બનવાની હતી. એલી અવરામની બેલે ડાન્સની કુશળતા છે.

એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ

Elli Avram's shares the pics of her Latest Photoshoot on Instagram 4

કારકિર્દી : એલી અવરામે પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત સ્વીડનથી કરી દીધી હતી. એલી અવરામની પોતાની પ્રથમ સ્વીડિશ ફિલ્મ ક્રાઈમ રોમાંસ ડ્રામા હતી. એલી અવરામે બાળપણથી બોલીવુડ અભિનેત્રી બનવાની ઈચ્છા હતી એટલા માટે સ્વીડન છોડીને વર્ષ ૨૦૧૨ માં ઇન્ડિયા શિફ્ટ થઈ ગઈ હતી. એલી અવરામે વિદેશી હોવાના કારણે ઇન્ડિયામાં રહેવા માટે એક મોડલિંગ એજન્સીની સાથે મોડલિંગનો કોન્ટ્રાક્ટ કરવો પડ્યો હતો. એલી અવરામે પોતાનું પ્રથમ જાહેરાત એવરેડી બેટરીઝ અક્ષય કુમારની સાથે કરી હતી. એલી અવરામને બોલીવુડમાં પ્રથમ બ્રેક સૌરભ વર્માની કોમેડી થ્રિલર ફિલ્મ ‘મિકી વાયરસ’ થી મળ્યું હતું, આ ફિલ્મમાં તેમના અપોઝીટ ટીવી હોસ્ટ/એન્કર મનીષ પોલ જોવા મળ્યા હતા. તેમ છતાં ફિલ્મ બોક્સઓફિસ પર કંઇક ખાસ ધમાલ મચાવી શકી નહોતી.

એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ

Elli Avram's shares the pics of her Latest Photoshoot on Instagram 5

ટીવી કારકિર્દી : બોલીવુડમાં એન્ટ્રી કર્યા પહેલા એલી અવરામ કલર્સના રિયાલીટી શો બીગ બોશમાં જોવા મળી હતી. બીગ બોશમાં એલી અવરામની નિર્દોષતાએ બધાનું દિલ જીતી લીધા હતા. આ શોમાં સલમાન ખાનની નજર એલી અવરામ પર પડી હતી. એલી અવરામ સલમાન ખાનની નજીકના મિત્રોમાં ગણવામાં આવે છે, તેના પછી ટીકાકારોએ એલી અવરામને કેટરીના કૈફની ડુપ્લિકેટ કહેવાનું શરૂ કરી દીધું હતું.

The post એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

PM Modi ના વિકાસ એજન્ડા પર બની રહેલ ફિલ્મને ન મળી મંજુરી

$
0
0

Censor Board Spikes Film on Development agenda of PM Modi

મુંબઈ : PM Modi ના વિકાસ એજન્ડા પર દિલમ 'મોદી કા ગાંવ' નું નિર્માણ કરનાર સુરેશ ઝા એ સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મ પર રોક લગાવ્યા બાદ વડાપ્રધાન કાર્યાલયને મદદની અપીલ કરી છે. ફિલ્મના નિર્માતા ઝા એ શુક્રવારે જણાવ્યું કે, કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ દ્વારા ગુરુવારે ફિલ્મની રીલીઝ પર રોક લગાવ્યા બાદ તેમણે વડાપ્રધાન કાર્યાલયનો દરવાજો ખખડાવ્યો છે.

તેમણે કહ્યું કે, સેન્સર બોર્ડે ફિલ્મની રીલીઝ માટે વડાપ્રધાન કાર્યાલય અને નિર્વાચન આયોગને અનાપત્તિ પ્રમાણપત્ર લાવવા માટે કહ્યું કે. મારા ખ્યાલથી આવું પહેલી વાર થયું છે કે કોઈ ફિલ્મની રીલીઝ માટે વડાપ્રધાન કાર્યાલય અને નિર્વાચન આયોગની મંજુરીની જરૂર પડી રહી છે.

ત્યાર બાદ સુરેશ ઝા એ વડાપ્રધાન કાર્યાલયને ચિઠ્ઠી લખીને પોતાની ફિલ્મ માટે અનાપત્તિ પ્રમાણપત્ર માંગ્યું છે. સુરેશ ઝા એ પીએમઓ ને લખ્યું છે કે, પોતાની ફિલ્મ દ્વારા અમે વડાપ્રધાન મોદીની ઈમાનદાર કાર્યશૈલી અને તેમના સ્વચ્છ ભારત, સ્માર્ટ ઇન્ડિયા અને ડીઝીટલ ઇન્ડિયાના સપનાને પ્રસ્તુત કર્યું છે.

ઝા એ જણાવ્યું કે, તેમણે પીએમઓના અધિકારીઓ માટે ફિલ્મના વિશેષ પ્રદર્શનની રજૂઆત પણ રાખી છે અને વડાપ્રધાન મોદી સાથે આ સબંધમાં મુલાકાત કરવાનો સમય પણ માંગ્યો છે. ઝા એ કહ્યું કે, સેન્સર બોર્ડે એવી શરત રાખી છે, જેનું પાલન કરવું બહુ મુશ્કેલ છે કે મને પોતાની ફિલ્મને રીલીઝ કરવાનો ખ્યાલ જ છોડવો પડી શકે છે.

સેન્સરે ફિલ્મના પ્રદર્શન પર રોક લગાવતા કહ્યું છે કે, ફિલ્મમાં વડાપ્રધાનના ચિત્રણને લઈને વડાપ્રધાન કાર્યાલયનું અનાપત્તિ પ્રમાણપત્ર રજુ કરે. ફિલ્મમાં વિકાસ યોજનાઓ, પાકિસ્તાન દ્વારા ઉડીમાં કરવામાં આવેલ હુમલા તથા વડાપ્રધાન સાથેના સબંધિત સમાચારો અને ભાષણોનું ચિત્રણ છે.

સેન્સર બોર્ડે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને નિર્વાચન આયોગને અનાપત્તિ હાંસલ કરવા માટે કહ્યું છે, કેમ કે ફિલ્મને રાજકીય પ્રચાર સામગ્રી માનવામાં આવી શકે છે. સેન્સર બોર્ડે ફિલ્મમાં એક અન્ય ચરિત્ર 'પપ્પુ બિહારી' પર પણ આપત્તિ વ્યકત કરી છે અને કહ્યું છે કે, ચરિત્રના નામને ફિલ્મ અને ગીતમાંથી પણ હટાવવું પડશે.

ઝા ની ૧૩૫ મિનીટની આ ફિલ્મ ગયા વર્ષે ડીસેમ્બરમાં જ બનીને તૈયાર થઇ ગઈ હતી. તેમણે જાન્યુઆરીમાં મંજુરી હાંસલ કરવા માટે સેન્સર બોર્ડમાં આવેદન આપ્યું હતું.

The post PM Modi ના વિકાસ એજન્ડા પર બની રહેલ ફિલ્મને ન મળી મંજુરી appeared first on Vishva Gujarat.

સલમાન બાદ શાહરૂખની Aamir સાથે પણ દોસ્તી, ૨૫ વર્ષ બાદ ક્લિક થઇ તસવીર

$
0
0

aamir khan

લાગે છે બોલીવુડના બે દુશ્મન હવે ફ્રેન્ડ બની ગયા છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ આમિર ખાન અને શાહરૂખ ખાનની. તાજેતરમાં બંને એક સેલ્ફી પોઝ આપતા નજર આવ્યા છે. વાસ્તવમાં બી ટાઉનમાં હંમેશાથી બંનેની દુશ્મની વધારે ચર્ચામાં રહી છે. પરંતુ તેમની આ સેલ્ફી બતાવી રહી છે કે, બંને વચ્ચે હવે બધું ઠીક છે. તાજેતરમાં બંને દુબઈમાં અજય બિજલીની બર્થડે પાર્ટીમાં સામેલ થયા હતા. આ સેલ્ફી પાર્ટી દરમિયાન લેવામાં આવી હતી. આ ફોટો કરણ જોહરે તેમના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

ઘણીવાર આમિર અને શાહરૂખ એકબીજાની વિરુધ્ધ બોલતા જોવા મળ્યા છે. આમિરે એકવાર નિવેદન આપ્યું હતું કે, શાહરૂખ મારા કૂતરાનું નામ છે, તો બીજી તરફ, શાહરૂખે કહ્યું કે, મારું કુતરું તેનું નામ આમિર રાખવા નથી માંગતું.

The post સલમાન બાદ શાહરૂખની Aamir સાથે પણ દોસ્તી, ૨૫ વર્ષ બાદ ક્લિક થઇ તસવીર appeared first on Vishva Gujarat.

…. તો આ કોન્સેપ્ટ હશે Bigg Boss સીઝન ૧૧ નો!

$
0
0

Bigg Boss1

ટીવી રિયાલીટી શો બિગબોસ હવે ખતમ થઇ ગયો છે પરંતુ બિગબોસ સીઝન ૧૦ ધમાકેદાર રહી હતી. જો કે, બિગબોસ ૧૦ના શોના કોન્સેપ્ટમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો હતો. બિગબોસ સીઝન ૧૦ માં સેલિબ્રિટીઝની સાથે કોમન મેન પણ જોવા મળ્યા હતા. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે, બિગબોસ સીઝન ૧૦ માં કોમન મેન સેલીબ્રીટીઝ પર ભારે પડ્યા હતા. જેમાં કોમન મેન મનવીર ગુર્જરે સેલિબ્રિટીઝને ટક્કર આપી આ ટ્રોફી તેના નામે કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બિગબોસ સીઝન ૧૧ વિશે ખુલાસો થઇ ગયો છે. બિગબોસ સીઝન ૧૧ માં ખાલી કોમન મેન જ હશે. જો કે, આ વિશે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. કહેવામાં તો બિગબોસ એક રિયાલીટી શો છે, પરંતુ હવે તે એક તહેવારની જેમ લાગે છે. તે દર વર્ષે આવે છે અને લગભગ ત્રણ મહિના સુધી દર્શકોને એન્ટરટેન્ટ કરે છે.

The post …. તો આ કોન્સેપ્ટ હશે Bigg Boss સીઝન ૧૧ નો! appeared first on Vishva Gujarat.

Amitabh Bachchan એ હાથ ધર્યું આ અનોખુ અભિયાન!

$
0
0

big b

લોકોની જાહેરમાં શૌચ કરવાની ખરાબ આદતને બદલવા માટે સુપરસ્ટાર અમિતાભ તેમને ફોન કરી પ્રેરિત કરશે. પેયજલ એવં સ્વછતા મંત્રાલય આ અભિયાનને શરુ કરવાના છે. આ અભિયાન હેઠળ મંત્રાલયનો હેતુ તે જાણવાનો હશે કે, શૌચ મુક્ત ઘોષિત થઇ ગયેલ જીલ્લામાં હવે કોઈ જાહેરમાં શૌચ તો કરતુ નથીને.

આ મિશનમાં મંત્રાલય બિગબીના પ્રી-રેકોર્ડિડ ફોન કોલની મદદ લેશે. તેના દ્ધારા આ માહિતી ભેગી કરવાનું લક્ષ્ય છે કે, શૌચમુક્ત ઘોષિત જીલ્લામાં હજુ પણ કેટલા લોકો જાહેરમાં શૌચ કરે છે.

મંત્રાલયની યોજના છે કે, આગામી અઠવાડિયામાં અથવા ૧૦ દિવસોમાં લગભગ ૫૦,૦૦૦ લોકોને ફોન કરી પ્રી-રેકોર્ડિડ સંદેશ સંભળાવવામાં આવશે. બિગબીનો આ કોલ શૌચમુક્ત જીલ્લાના મોબાઈલ ફોન્સ પર રેન્ડમ કોલ હશે.

તમને જણાવી દઈએ કે, હજુ સુધી દેશમાં ૯૦ જીલ્લામાં અને લગભગ ૧.૫૮ લાખ ગામડાને શૌચમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ કોલ દ્ધારા અમિતાભ બચ્ચન પૂછશે કે, શું તમારા પરિવારનું કોઈ સભ્ય કે ગામનું કોઈ સભ્ય જાહેરમાં શૌચ કરે છે? કૉલ રિસીવ કરનારે ૧ અથવા ૨ નંબર દબાવી તેનો ઉત્તર આપવાનો.

The post Amitabh Bachchan એ હાથ ધર્યું આ અનોખુ અભિયાન! appeared first on Vishva Gujarat.

Malaika Arora Khan ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરોમાં જોવા મળ્યો તેની ફિટનેસનો જાદુ

$
0
0

Malaika Arora Shares Beauty Picture On Instagram

બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન

Malaika Arora Shares Beauty Picture On Instagram 1
બોલીવુડ અભિનેત્રી Malaika Arora Khan પોતાના ડાન્સ, હોલીડે ટ્રિપ્સ અને ફિટનેસના માટે જાણીતી છે. તેમણે પોતાની કેટલીક તસ્વીરો શેર કરી જેમાં તે એકદમ ફિટ દેખાઈ રહી છે. આ ફોટોસમાં તેનો લુક કંઇક અલગ જોવા મળી રહ્યો છે. આ તસ્વીરોમાં તમે તેનો ટોન્ડ ટમીનો જાદુ જોઈ શકો છો.

બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન

Malaika Arora Shares Beauty Picture On Instagram 2

સલમાનની ભાભી, અરબાઝની પત્ની મલાઈકા અરોરા ખાનને એક ૧૪ વર્ષનો પુત્ર છે. પરંતુ તેમની ફિટનેસને જોઇને આ વાતનો અંદાજ લગાવી શકાઈ નહિ કે તે ૧૪ વર્ષના પુત્રની માતા છે.

બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન

Malaika Arora Shares Beauty Picture On Instagram 3

ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરા ખાનએ ફિલ્મી દુનિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત શાહરૂખ ખાન સાથે 'છૈયાં છૈયાં' ગીતથી કરી હતી. મલાઈકા અરોરા ખાન પોતાના ઘણા ગીતોથી જાણીતા છે, પરંતુ 'મુ્ન્ની બદનામ હુઈ' ચાહકોને ઘણું પસંદ આવ્યું છે.

બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન

Malaika Arora Shares Beauty Picture On Instagram 4

મલાઈકા અરોરા ખાને સલમાન ખાનના નાના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા છે. બંનેની ઓળખાણ એક ગાઢ મિત્રતામાં બદલાવવાની ત્યારે શરૂ થઈ જ્યારે એ લોકો 'મિસ્ટર કોફી' એડ માટે સાથે આવ્યા હતા. મલાઈકા અરોરા ખાન જયારે ૧૧ વર્ષની હતી, ત્યારે તેમના માતા-પિતા એકબીજાથી જુદા થઈ ગયા હતા. મલાઈકા અરોરા ખાન પોતાની બોડી ફિટનેસ માટે જાણીતી છે અને તેના માટે તે દરરોજ એક્સસાઈઝ કરે છે. મલાઈકા અરોરા ખાને પોતાના પતિ અરબાઝ ખાન સાથે ફિલ્મ પ્રોડક્શન ક્ષેત્રમાં પણ હાથ અજમાવ્યો છે. જેમાં 'દબંગ', 'દબંગ ૨' અને 'ડોલી કી ડોલી' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. મલાઈકા અરોરા ખાન એક બાળકની માતા છે અને તેમના દીકરાનું નામ અરહાન છે.

જુઓ આગળ વધુ ફોટોસ...

બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન

Malaika Arora Shares Beauty Picture On Instagram 5

બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન

Malaika Arora Shares Beauty Picture On Instagram 6

The post Malaika Arora Khan ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરોમાં જોવા મળ્યો તેની ફિટનેસનો જાદુ appeared first on Vishva Gujarat.

Photos : Shama Sikander એ કંઈક આ અંદાજમાં સેલિબ્રેટ કર્યો વેલેન્ટાઈન ડે

$
0
0

shma123

શમા સિકંદર

shama sikander1

થોડા દિવસ પહેલા વેબ સીરીઝ 'માયા' માં પોતાનો બોલ્ડ અંદાજ બતાવનારી એક્ટ્રેસ શમા સિકંદરે તેની મંગેતરની સાથે વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કર્યો છે. શમાએ જેમ્સ મિલિરોનની સાથે કેક કાપી અને ગુલાબના ફૂલોની સાથે આ વેલેન્ટાઈનને યાદગાર બનાવ્યો છે. આ ફોટોશૂટમાં બંને કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યા હતા.

શમા સિકંદર

shama sikander2

ટીવી એક્ટ્રેસ અને મોડલ શમા સિકંદરમાં ઘણો બદલાવ આવ્યો છે. તે પહેલા કરતા ઘણી બોલ્ડ થઈ ગઈ છે. ક્યારેક સિરીયલમાં બહેનજીના લૂકમાં નજર આવતી શમા ઘણી હોટ થઈ ગઈ છે.

શમા સિકંદર

shama sikander3

શમાએ ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા શેર પણ કર્યા છે. જો કે, તે શોર્ટ ફિલ્મથી ઘણી ચર્ચામાં રહી ચૂકી છે પરંતુ ત્યારબાદ તેના આવા ફોટા સામે આવવાથી તેની છબી તેના ફેન્સ માટે અત્યંત બોલ્ડ થઈ ગઈ છે.

શમા સિકંદર

shama sikander4

શમા સિકંદરને તમે 'યે મેરી લાઈફ હે' સિરીયલમાં જોઈ હશે. છેલ્લા ઘણાં સમયથી ટેલિવૂડમાંથી અલોપ થયેલી શમા તેના નવા લુક સાથે જોવા મળી છે. તેના મેકઓવરના કારણે ખુબ જ હોટ અને સેક્‍સી દેખાવા લાગી છે.

શમા સિકંદર

shama sikander5

શમાએ તેની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી ત્યારબાદ તેણે કેટલાંક મ્‍યુઝિક આલ્‍બમમાં પણ કામ કર્યુ હતું. શમા સિકંદર 'યે મેરી લાઇફ હૈ', 'સેવન' અને 'બાલવીર' જેવી ટીવી સિરીયલો કરી ચુકી છે. જેમાં તે સિમ્પલ લુકમાં જ જોવા મળી હતી.

શમા સિકંદર

shama sikander7

જો કે શમાના આ મેક-ઓવર પાછળ કોસ્‍મેટિક સર્જરી જવાબદાર છે તેવી ચર્ચા ટેલિવૂડમાં થઈ રહી છે. કારણ કે તેનો ચહેરો પણ પહેલા કરતાં ખૂબ જ બદલાઇ ગયો છે. આગળ જુઓ વધુ ફોટા...

શમા સિકંદર

shama sikander8

શમા સિકંદર

shama sikander9

શમા સિકંદર

shama sikander10

શમા સિકંદર

shama sikander11

શમા સિકંદર

shama sikander12

The post Photos : Shama Sikander એ કંઈક આ અંદાજમાં સેલિબ્રેટ કર્યો વેલેન્ટાઈન ડે appeared first on Vishva Gujarat.


જુઓ.. નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

$
0
0

wedding

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

બોલીવુડ એક્ટર નીલ નીતિન મુકેશે ગુરુવારે રુકમણી સહાય સાથે મેરેજ કર્યા છે. મેરેજ દરમિયાન આ કપિલ રજવાડી અંદાજમાં નજર આવ્યું હતું.

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

મરુન શેવરવાનીમાં નીલ વધારે હેન્ડસમ લાગી રહ્યા હતા. તો બીજી તરફ, રુકમણીએ લાલ રંગની લહેંગા સાડી પહેરી હતી. તેમના આઉટફિટસ સાર્થક કૃષ્ણને ડિઝાઈન કર્યો હતો.

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

તમને જણાવી દઈએ કે, હોટલ રેડીસન બ્લુના ગેટથી નીલની જાન વિન્ટેજ કારના કાફલા સાથે નીકળી હતી. તો બીજી તરફ, મંડપ સુધી રુકમણી પાલખીમાં બેસીને આવી હતી.

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

મેરેજના દરેક ફંક્શનમાં નીલ અને રુકમણી રાજસ્થાની ટ્રેડીશનલ ડ્રેસમાં નજર આવ્યા હતા. જેને રાજસ્થાનની ટ્રેડીશનને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યા છે.

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

મેરેજ પહેલા સંગીત અને મહેંદીની રસમ રાખવામાં આવી હતી. ૭ ફેબ્રુઆરીથી શરુ થયેલ મેરેજના દરેક ફંક્શન શાહી અંદાજમાં કરવામાં આવ્યા હતા.

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

ઉલ્લેખનીય છે કે, નીલ નીતિન મુકેશે દશેરાના દિવસે મુંબઈમાં ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડની હાજરીમાં રુકમણી સહાય સાથે સગાઈ કરી હતી.

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

ખાસ વાત એ છે કે, હવે બોલિવુડમાં પણ અરેંજ મેરેજનું ચલણ જોવા મળી રહ્યું છે. શાહિદ કપૂર અને મીરાં રાજપૂતના મેરેજ પછી હવે નીલ નીતિન મુકેશ પણ રુકમણી સહાયની સાથે અરેંજ મેરેજ કરી રહ્યા છે. આગળ જુઓ વધુ ફોટા...

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

 

 

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh (Photo Courtesy: The Wedding Story) 

The post જુઓ.. નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos appeared first on Vishva Gujarat.

Mira Rajput કરી રહી છે શાહિદ કપૂરના બર્થડેની તૈયારી

$
0
0

Mira Rajput

ગયા વર્ષે ડેડી બનેલ શાહિદ કપૂરનો બર્થડે ફેબ્રુઆરીમાં છે. શાહિદ ૨૫ ફેબ્રુઆરીએ ૩૬ વર્ષના થઇ જશે. પ્રાપ્ત માહિતી મુજબ, શાહિદની પત્ની મીરાંએ તેમના જન્મદિવસની તૈયારી કરી લીધી છે. કંગના રાનૌત, સૈફ અલી ખાન અને બચ્ચન ફેમીલી ગેસ્ટ લિસ્ટમાં સામેલ છે. શાહિદ કપૂર અને મીરાંની કેમેસ્ટ્રી વધારે સ્ટ્રોંગ છે. બંને એક-બીજા મારે સરપ્રાઈઝ પણ પ્લાન કરતા રહે છે.

અત્યારે શાહિદ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં શાહિદ રાજા રાવલ રતનસિંહનો રોલ પ્લે કરી રહ્યા છે. આ કારણે તે હેલ્દી ડાયેટ ફોલો કરી રહ્યા છે. આ વાતને ધ્યાનમાં રાખી આ પાર્ટીમાં ફક્ત હેલ્ધી ડ્રિંક અને હેલ્ધી જમવાનું છે.

ઉલ્લેખનીય છે કે, શાહિદ કપૂર અને મીરાં રાજપૂતના અરેંજ મેરેજ છે. મેરેજ પછી મીરાં રાજપૂત વધારે ચર્ચામાં રહી હતી. બોલિવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરાંએ એક બેબી ગર્લને જન્મ આપ્યો હતો. તેમની બેબી ગર્લનું નામ છે મીશા. શાહિદના નામના પહેલા ત્રણ શબ્દ મીરાંના પહેલા બે અક્ષરના સંયોજનથી મળ્યો છે, મી અને શા.

The post Mira Rajput કરી રહી છે શાહિદ કપૂરના બર્થડેની તૈયારી appeared first on Vishva Gujarat.

જાણો…બોક્સ ઓફિસ પર ‘Jolly LLB 2’ની પ્રથમ દિવસની કમાણી

$
0
0

jollly

બોલિવુડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ 'જોલી એલએલબી૨' એ રીલીઝના પ્રથમ દિવસે જ બોક્સ ઓફીસ પર ૧૩.૨૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. સુભાષ કપૂર દ્ધારા નિર્દેશિત ફિલ્મ જોલી એલએલબી૨ શુક્રવારે રિલીઝ થઇ છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૩ની ફિલ્મ જોલી એલએલબીની સિકવલ છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝના સીઈઓ વિજય સિંહે કહ્યું કે, ફિલ્મને સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે અને રજાનો દિવસ ના હોવા છતાં લોકો આ ફિલ્મ જોઈ રહ્યા છે. જોલી એલએલબી ૨ માં અક્ષય સિવાય અન્નુ કપૂર, હુમ કુરેશી અને સૌરભ શુક્લા મેઈન રોલમાં છે.

ફિલ્મની સ્ટોરી જોલી( અક્ષય કુમાર) ની છે. લખનૌનો રહેવાસી જગદીશ્વર મિશ્રા ઉર્ફે જોલી( અક્ષય કુમાર) એક વકીલ માટે કામ કરે છે. તેની ઈચ્છા છે કે, કોર્ટમાં તેની પોતાની ચેમ્બર હોય. તે તેની પત્ની પુષ્પા પાંડે (હુમા કુરેશી) અને પુત્રની સાથે ખુશહાલ જિંદગી જીવે છે. ત્યારબાદ તેના સુખી સંસારમાં હિના સિદ્દીકી (સયાની ગુપ્તા) ની એન્ટ્રી થાય છે, જેના પતિનું એન્કાઉન્ટર પોલીસ કરે છે. હિનાનો વકીલ બની જોલી નકલી એન્કાઉન્ટરનો કેસ લડવા તૈયાર થાય છે. કાયદા વિરુધ્ધ શું તે સત્ય સાબિત કરવામાં સફળ થશે? શું તે હિનાને ઇન્સાફ અપાવી શકશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

અક્ષય કુમારની એક્ટિંગ ખુબ સારી છે અને વકીલના રોલમાં તેમણે ખૂબ સારો અભિનય કર્યો છે. હુમ કુરેશીની એક્ટિંગ પણ શાનદાર છે. આ સિવાય ફિલ્મના અન્ય કિરદારોની એક્ટિંગ પણ સારી છે. સુભાષ કપૂરનું ડિરેકશન વખાણવાલાયક છે. ફિલ્મમાં કોમેડી અને ગંભીર મુદ્દા બહુ સરળ રીતે રજુ કરવામાં આવ્યા છે. ફિલ્મની ખાસિયત તેના ડાયલોગ્સ છે.

The post જાણો… બોક્સ ઓફિસ પર ‘Jolly LLB 2’ ની પ્રથમ દિવસની કમાણી appeared first on Vishva Gujarat.

….. તો આ છે આલિયાનો રિયલ ‘Kumkum Bhagya’

$
0
0

Kumkum Bhagya

કુમ કુમ ભાગ્ય

Kumkum Bhagya

જો કે, મેરેજ સિઝન ચાલી રહી છે તો ફિલ્મ અને ટીવીના સ્ટાર્સ પણ આ મામલે પાછળ નથી. બિપાશા બાસુ અને મીહીકા વર્માની સાથે શિખા સિંહ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. શિખા સિંહ જે ટીવી સીરીયલ 'કુમકુમ ભાગ્ય' ની આલિયાના રૂપમાં ઘર-ઘરમાં ફેમસ છે.

૧ મે ના રોજ શિખાએ પોતાના બોયફ્રેન્ડ કરણ શાહ સાથે મેરેજ કરી લીધા, જેને તે છેલ્લા ચાર વર્ષથી ડેટ કરી રહી હતી. કરણ વ્યવસાયિક રીતે પાયલોટ છે. શિખાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે દુલ્હનના રૂપમાં વધારે સુંદર લાગી રહી છે.

કુમ કુમ ભાગ્ય સિવાય શિખા લેફ્ટ રાઈટ લેફ્ટ, મેરી ડોલી તેરે અંગના, ના આના ઇસ દેશ લાડો, ફુલવા, સસુરાલ સિમર કા અને મહાભારત જેવી ટીવી સીરીયલમાં નજર આવી ચુકી છે. કુમ કુમ ભાગ્યમાં શિખાનો નેગેટીવ રોલ છે. તેના મેરેજમાં ટીવીના ફેમસ સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. આગળ જુઓ વધુ ફોટા.......

કુમકુમ ભાગ્ય

Kumkum Bhagya

કુમકુમ ભાગ્ય

Kumkum Bhagya

કુમકુમ ભાગ્ય

Kumkum Bhagya

કુમકુમ ભાગ્ય

Kumkum Bhagya

કુમકુમ ભાગ્ય

Kumkum Bhagya

કુમકુમ ભાગ્ય

Kumkum Bhagya

કુમકુમ ભાગ્ય

Kumkum Bhagya

કુમકુમ ભાગ્ય

Kumkum Bhagya

કુમકુમ ભાગ્ય

Kumkum Bhagya

કુમકુમ ભાગ્ય

Kumkum Bhagya

કુમકુમ ભાગ્ય

Kumkum Bhagya

કુમકુમ ભાગ્ય

Kumkum Bhagya

કુમકુમ ભાગ્ય

Kumkum Bhagya

The post ….. તો આ છે આલિયાનો રિયલ ‘Kumkum Bhagya’ appeared first on Vishva Gujarat.

Photos : રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

$
0
0

tv-bahus-who-are-too-hottest

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-1

આમાંથી જે સૌથી મહત્વનો રોલ હોય છે તે છે વહુનો રોલ. કોઈની વાતો તો કોઈની અદાઓ દર્શકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-2

ચલો આજે તમને જણાવી દઈએ કે નાના પરદાની કેટલીક આવી જ એક્ટ્રેસ વિષે જેમણે નાની ઉંમરમાં વહુનો રોલ નિભાવી દર્શકોનું દિલ જીત્યું છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-3

આ બધી વહુઓમાં ક્રિસ્ટલ ડીસુઝા, નિયા શર્મા, દિગંગના સૂર્યવંશી, રાધિકા મદાન, પ્રત્યુશા બેનર્જી, અવિકા ગૌર, નેહા બગ્ગા જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-4

આ બધી વહુઓમાં ક્રિસ્ટલ ડીસુઝા, નિયા શર્મા, દિગંગના સૂર્યવંશી, રાધિકા મદાન, પ્રત્યુશા બેનર્જી, અવિકા ગૌર, નેહા બગ્ગા જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-5

જેમણે જયારે ટીવી પર વહુનો રોલ નિભાવ્યો ત્યારે તેમની ઉંમર લગભગ ૨૦ વર્ષથી પણ ઓછી હતી. આવો જોઈએ આવી જ કેટલીક 'TV bahus' ના ફોટા..

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-6

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-7

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-8

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-9

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-10

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-11

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-12

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-13

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-14

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-15

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-16

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-17

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-18

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-19

The post Photos : રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live


Latest Images