Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

અમેરિકન ફેશન મોડલ Gigi Hadid એ લવ મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

$
0
0

Gigi Hadid Love Magazine Photoshoot

Gigi Hadid એ લવ મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

Gigi Hadid Love Magazine Photoshoot 1અમેરિકન ફેશન મોડલ Gigi Hadid એ તાજેતરમાં લવ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ માટે Gigi Hadid ટોપલેસ થઈ ગઈ છે.

Gigi Hadid એ લવ મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

Gigi Hadid Love Magazine Photoshoot 2

તમને જણાવી દઈએ કે, બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફમાં Gigi Hadid ટોપલેસ દેખાઈ રહી છે. તેણે પોતાના હાથ વળે શરીરને છુપાવેલુ છે. આ ફોટોશૂટની તસ્વીરમાં Gigi Hadid ના વાળ વિખરેલા જોવા મળી રહી છે.

Gigi Hadid એ લવ મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

Gigi Hadid Love Magazine Photoshoot 3

તેમણે બોટમમાં મેટેલિક હાફ પેન્ટ પહેરી છે. Gigi Hadid એ એક્સેસરીઝમાં એક ફોન કેસ ગળામાં પહેર્યો છે. આ ફોટોશૂટમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

Gigi Hadid એ લવ મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

Gigi Hadid Love Magazine Photoshoot 4

Gigi Hadid એ લવ મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

Gigi Hadid Love Magazine Photoshoot 5

Gigi Hadid એ લવ મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

Gigi Hadid Love Magazine Photoshoot 6

Gigi Hadid એ લવ મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

Gigi Hadid Love Magazine Photoshoot 7

The post અમેરિકન ફેશન મોડલ Gigi Hadid એ લવ મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.


Bigg Boss-10 નાં એક્સ કન્ટેસ્ટન્ટ સ્વામી ઓમ પર લાગ્યો રેપનો આરોપ

$
0
0

Swami Om

એક ૩૦ વર્ષની મહિલાએ આરોપ લગાવ્યો છે કે, Bigg Boss-10 ફેસ સ્વામી ઓમ અને તેના સહયોગીએ તેમની સાથે છેડછાડ કરી છે. મહિલાએ તે પણ કહ્યું છે કે, બંનેએ તેમની સાથે રેપ કરવાની કોશિશ પણ કરી હતી. આ ઘટના ૭ ફેબ્રુઆરીએ સેન્ટ્રલ દિલ્હીનાં આઈપી એસ્ટેટમાં રીપોર્ટ કરવામાં આવ્યો છે.

મહિલાએ પોતાની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, તે કંઇક કામથી રાજઘાટ પાવર હાઉસ ગઈ હતી અને તેમના સહયોગી ત્યાં આવ્યા અને ગાળો બોલવા લાગ્યા હતા. બંનેએ મહિલાને ખરાબ રીતે અડપલાં પણ કર્યા.

એક પોલીસ ઓફિસરે કહ્યું છે કે, મહિલાએ આરોપ લગાવ્યો છે કે, આરોપી તેને આઈટીઓ પાસે એક આશ્રમમાં લઇ ગયા અને રેપ કરવાની કોશિશ કરી. મહિલાએ પોતાને છોડવાની વિનંતી કરી તો આરોપીઓએ તેમની છબી ખરાબ કરવાની ધમકી આપી.

મહિલાના કહેવા મુજબ, સ્વામી ઓમે તે મહિલાના પતિ સાથે કેટલાક દિવસ પહેલા મારપીટ કરી હતી. બંને વચ્ચે કંઇક વિવાદ ચાલી રહ્યો હતો. સ્વામીએ મહિલાને પણ તેમના પતિની જેમ બરબાદ કરવાની ધમકી આપી હતી. પોલીસે જણાવ્યું છે કે, મહિલા કોઈ પણ પ્રકારે ત્યાંથી ભાગવામાં સફળ રહી અને પોલીસને કોલ કર્યો.

ડીસીપી સેન્ટ્રલ એમએસ રંધાવાએ ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે, પોલીસે ફરિયાદ નોંધાવી છે. ધરપકડ માટે પોલીસ ટીમ બનાવવામાં આવી છે. જલ્દી જ આરોપીઓને પકડી લેવામાં આવશે. પોલીસે કહ્યું છે કે, આરોપોની પુષ્ટિ પણ કરી રહ્યા છીએ.

The post Bigg Boss-10 નાં એક્સ કન્ટેસ્ટન્ટ સ્વામી ઓમ પર લાગ્યો રેપનો આરોપ appeared first on Vishva Gujarat.

OMG! બોલીવુડની બબલી ગર્લ Preity Zinta છે પ્રેગ્નન્ટ

$
0
0

Bollywood Actress Preity Zinta is Hiding Her Pregnancy

બોલીવુડની બબલી ગર્લ Preity Zinta એ ગયા વર્ષ ગુપચુપ રીતે લગ્ન કરીને પોતાના ફેંસને ચોંકાવી દીધા હતા. કદાચ એવું જ એક વખત ફરી જોવા મળી રહ્યું છે. હાલમાં જ પ્રીતિએ પોતાની બર્થ ડે પાર્ટીમાં એક નવા લુકમાં નજર આવી હતી, જેમાં તે એક લૂઝ એવું રોમ્પર પહેરીને દેખાઈ હતી. આ નવા લુકનું કારણ તેની પ્રેગનન્સી તો નથી!

A photo posted by Preity Zinta (@preityzinta) on

આજકાલ પ્રીતિને કેઝ્યુઅલ અને એકદમ લૂઝ કપડામાં સ્પોટ થઈ રહી છે. પ્રીતિ ઝીન્ટા આમ તો પોતાના ગ્લેમરસ અંદાજ માટે જાણવામાં આવે છે, પરંતુ હાલની કેટલીક ઇવેન્ટ્સમાં તેમનું રૂપ એકદમ બદલાયેલું નજર આવી રહ્યું છે.

થોડા દિવસો પહેલા પ્રીતિ ઝીન્ટા પતિ સાથે એરપોર્ટ પર દેખાઈ હતી, જ્યાં તે ઘણી કૂલ લાગી રહી હતી. તેમના આ લુકનાં લીધે પ્રેગનન્સીની ખબરોની ઘણી જ ચર્ચામાં રહી છે.

હવે વાત કોઈ પણ હોય, થોડા દિવસોમાં સામે આવી જ જશે. પરંતુ પ્રીતિ ઝીન્ટા આ હકીકતનો ખુલાસો કરતી દેખાઈ રહી છે. પ્રીતિ જલ્દી જ સની દેઓલની અપકમિંગ ફિલ્મ "ભૈયાજી સુપરહિટ" માં દેખાશે.

The post OMG! બોલીવુડની બબલી ગર્લ Preity Zinta છે પ્રેગ્નન્ટ appeared first on Vishva Gujarat.

…. તો આ કારણે બોક્સ ઓફિસ પર સલમાન સાથે ટકરાવા નથી માંગતા Karan Johar!

$
0
0

Karan Johar1

ફિલ્મ મેકર કરણ જોહરની આગામી ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા' હોળીના અવસર પર મોટા પડદા પર રિલીઝ થશે. કરણનું કહેવું છે કે, તે તેમની કોઈપણ ફિલ્મ ઈદના અવસર પર રિલીઝ કરવા માંગતા નથી. ઈદ બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મોના નામે હોય છે.

કરણ જોહરને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેઓ ઈદ પર તેમની ફિલ્મ રિલીઝ કરવા માંગે છે તો કરણે તેનો ઉત્તર આપતા કહ્યું કે, ના. ઈદ પર ફિલ્મ રિલીઝ કરવાનું સ્વામિત્વ સલમાનની પાસે છે. જ્યારે હું અને સલમાન સાથે કામ કરીશું ત્યારે જ હું મારી ફિલ્મ ઈદ પર રિલીઝ કરીશ. અન્યથા નહિ. એક નિર્માતા તરીકે અમારે થોડી ઘણી વસ્તુ મગજમાં રાખવાની જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા' નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. ફિલ્મમાં બદ્રીનાથના રૂપમાં વરુણ ધવન અને વૈદેહી ત્રિવેદીનો રોલ આલિયા ભટ્ટ પ્લે કરી રહી છે. આ ફિલ્મમાં કોમેડી, રોમાંસ, ઈમોશન અને એક્શન પણ છે. આ ફિલ્મનું ટ્રેલર મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચ ઇવેન્ટ પર કરણ જોહર સહિત આખી સ્ટાર કાસ્ટ હાજર હતી. આ લોન્ચ ઇવેન્ટ પર વરુણ ધવન અને આલિયા ભટ્ટની એન્ટ્રી બુલેટ પર થઇ હતી.

ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના ડિરેકટર શશાંક ખેતાન છે. રોમાંસ અને કોમેડીથી ભરપૂર આ ફિલ્મ દર્શકોનું દિલ જીતવા માટે તૈયાર છે. ફિલ્મનું નામ સાંભળી તમે સમજી જ ગયા હશો કે, આ વર્ષ ૨૦૧૪ની હીટ ફિલ્મ 'હંપ્ટી શર્મા કી દુલ્હનિયા' ની સિકવલ છે. પરંતુ ફિલ્મની સ્ટોરી એકદમ અલગ હશે. પહેલી ફિલ્મને પણ શશાંક ખેતાને ડીરેકટ હતી.

The post …. તો આ કારણે બોક્સ ઓફિસ પર સલમાન સાથે ટકરાવા નથી માંગતા Karan Johar! appeared first on Vishva Gujarat.

નિહાળો …ક્રિકેટર હરભજનસિંહની પુત્રીનો ક્યૂટ લુક

$
0
0

Indian Cricketer Harbhajan Singh Spotted with wife and Hinata

ક્રિકેટર હરભજનસિંહની પુત્રીનો ક્યૂટ લુક

Indian Cricketer Harbhajan Singh Spotted with wife and Hinata 1

તાજેતરમાં જ હરભજન સિંહને પત્ની ગીતા અને પુત્રીની સાથે જોવા મળ્યા હતા. અહી ત્યારે જોવા મળ્યા જયારે મુંબઈ એરપોર્ટ પર હતા. એરપોર્ટ પર જોવા મળ્યા ત્યારે તેમની પુત્રી ઘણી જ ક્યુટ લાગી રહી હતી.

ક્રિકેટર હરભજનસિંહની પુત્રીનો ક્યૂટ લુક

Indian Cricketer Harbhajan Singh Spotted with wife and Hinata 2

તમને જણાવી દઈએ કે, હરભજન સિંહની પુત્રીનું નામ હિનાયા છે. ગીતા બસરાએ જુલાઈ ૨૦૧૬ એ બેબી ગર્લને લન્ડનમાં જન્મ આપ્યો હતો.

ક્રિકેટર હરભજનસિંહની પુત્રીનો ક્યૂટ લુક

Indian Cricketer Harbhajan Singh Spotted with wife and Hinata 3

ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયા ક્રિકેટર હરભજન સિંહ પત્ની ગીતા બસરાએ ક્રિસમસના તહેવારની તક પર પોતાની પુત્રીનો ફોટો શેર કર્યો હતો, જેમાં હિનાયા ઘણી સુંદર અને ક્યુટ દેખાઈ રહી હતી. તેની સાથે તેમણે લખ્યું છે કે, Santas lil helper! Merry Christmas everyone ! આ તસવીરોના સિવાય હરભજન સિંહે કેટલીક તસ્વીરો સોશિયલ સાઈટ ફેસબુક અને ટ્વીટર પર અપલોડ કરી હતી, જેમાં તે પોતાના મિત્રોની સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

ક્રિકેટર હરભજનસિંહની પુત્રીનો ક્યૂટ લુક

Indian Cricketer Harbhajan Singh Spotted with wife and Hinata 4

આ અગાઉ ગીતા બસરાએ પ્રથમ વખત પોતાના સોશિયલ એકાઉન્ટ પર હરભજન અને હિનાયાની સાથે તસ્વીરો શેર કરી છે. ગીતા બસરાએ ફોટાના કેપ્શનમાં જણાવ્યું હતું કે, ‘Lakh Khushiyan Path Shaiyan, Je Sathgur Nadar Kare. હિનાયા પોતાના પિતા હરભજન સિંહના ખોળામાં ઘણી શાંત દેખાઈ રહી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ.....

ક્રિકેટર હરભજનસિંહની પુત્રીનો ક્યૂટ લુક

Indian Cricketer Harbhajan Singh Spotted with wife and Hinata 5

ક્રિકેટર હરભજનસિંહની પુત્રીનો ક્યૂટ લુક

Indian Cricketer Harbhajan Singh Spotted with wife and Hinata 6

ક્રિકેટર હરભજનસિંહની પુત્રીનો ક્યૂટ લુક

Indian Cricketer Harbhajan Singh Spotted with wife and Hinata 7

ક્રિકેટર હરભજનસિંહની પુત્રીનો ક્યૂટ લુક

Indian Cricketer Harbhajan Singh Spotted with wife and Hinata 8

The post નિહાળો …ક્રિકેટર હરભજનસિંહની પુત્રીનો ક્યૂટ લુક appeared first on Vishva Gujarat.

જાણો…કોણ છે Dharmesh ના જીવનની લકી ગર્લ!

$
0
0

dharmesh

ધર્મેશ યેલાન્દે

dharmesh5

ડાંસની દુનિયામાં પોતાનું વર્ચસ્વ બનાવ્યા પછી ધર્મેશ યેલાન્દે પોતાની રાહ જાતે બનાવી છે, જે સફળતાની મંજીલ તરફ જાય છે. કારકિર્દીની સફળતા પછી અંગત જીવનની એક પરીક્ષા ધર્મેશ પાસ કરી શક્યા નહિ.

ધર્મેશ યેલાન્દે

dharmesh2

ધર્મેશ આજકાલ સ્ટાર પ્લસનો શો ડાંસ પ્લસમાં જજના રૂપમાં નજર આવી રહ્યા છે અને અપકમિંગ ફિલ્મ બેન્જોમાં પણ તે એક મહત્વનો રોલ પ્લે કરી રહ્યા છે. પરંતુ પોતાના પ્રેમીને જીવનસાથી બનાવવા માટે તેણે હજુ પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

ધર્મેશ યેલાન્દે

dharmesh3

ખબર છે કે, ધર્મેશ ટૂંક સમયમાં પોતાની ગર્લફ્રેન્ડ બ્રેશના ખાન સાથે મેરેજ કરવા માંગે છે પરંતુ બંને પ્રેમીઓ માટે પરેશાની એ છે કે, તેમના પરિવારવાળાએ હજુ સુધી આ સંબંધને મંજુરી આપી નથી.

ધર્મેશ યેલાન્દે

dharmesh4

આ કારણ છે કે, બંને પોતાના મેરેજને અત્યારે પોસ્ટપોન્ડ રાખ્યા છે. જો કે, ધર્મેશ સોશિયલ સાઈટ્સ પર હંમેશા જ આ વાતની ચર્ચા કરે છે કે, તે પોતાની ગર્લફ્રેન્ડને કેવી રીતે પ્રેમ કરે છે અને કઈ રીતે તે તેની સાથે વિતાવેલા દરેક પલના ફોટા સોશિયલ સાઈટ્સ પર શેર પણ કરતા રહે છે.

ધર્મેશ યેલાન્દે

dharmesh1

ધર્મેશના ફેન્સ તો એવું જ ઈચ્છશે કે, જે પ્રકારે તેણે પોતાની કારકિર્દીમાં મુશ્કેલીનો સામનો કરી આગળ વધ્યો તે પ્રમાણે તે પોતાના જીવનમાં સફળ થાય.

ધર્મેશ યેલાન્દે

dharmesh6

ધર્મેશ યેલાન્દે

dharmesh7

 

The post જાણો… કોણ છે Dharmesh ના જીવનની લકી ગર્લ! appeared first on Vishva Gujarat.

Valentine પર આ બોલીવુડ અભિનેત્રીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

$
0
0

Adah Sharma Latest Valentines Photoshoot

વેલેન્ટાઇન પર આ બોલીવુડ અભિનેત્રીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

Adha Sharma Latest Valentines Photoshoot 1

Valentine વિક ચાલી રહ્યું છે એવામાં બોલીવુડ કેવી રીતે પાછળ રહી શકે. બોલીવુડ સુંદર અદાકારા અદા શર્માએ ફોટોશૂટ કરાવ્યું છે.

વેલેન્ટાઇન પર આ બોલીવુડ અભિનેત્રીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

Adha Sharma Latest Valentines Photoshoot 2

તેમણે પોતાના હાથમાં તીર અને માથા પર ફૂલોનો તાજ પહેર્યો છે.

વેલેન્ટાઇન પર આ બોલીવુડ અભિનેત્રીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

Adha Sharma Latest Valentines Photoshoot 3

તેની સાથે જ ઓરેન્જ કલરની ડ્રેસ પહેરી છે. જેનો અર્થ એ છે કે, પ્યારની દેવી બની છે.

જુઓ આગળ વધુ ફોટોસ...

વેલેન્ટાઇન પર આ બોલીવુડ અભિનેત્રીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

Adha Sharma Latest Valentines Photoshoot 4

વેલેન્ટાઇન પર આ બોલીવુડ અભિનેત્રીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

Adha Sharma Latest Valentines Photoshoot 5

The post Valentine પર આ બોલીવુડ અભિનેત્રીએ કરાવ્યું હોટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

બોક્સ ઓફિસ પર ‘Jolly LLB 2’નું વિકેન્ડ કલેક્શન રહ્યું ધમાકેદાર

$
0
0

akshay

અક્ષય કુમારની ફિલ્મ 'જોલી એલએલબી ૨' બોક્સ ઓફિસ પર ધમાલ કરી રહી છે. ફિલ્મને રીલીઝ થયે ૩ દિવસ થયા છે અને દર્શકો ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. જી હાં, ફિલ્મ 'જોલી એલએલબી ૨' એ બોક્સ ઓફીસ પર ત્રીજા દિવસે પર સારી કમાણી કરી છે. ફિલ્મે પ્રથમ દિવસે જ ૧૩.૨૦ કરોડની કમાણી કરી છે. જ્યારે શનિવારે ૧૭.૩૧ કરોડ અને રવિવારે આ આંકડો વધીને ૨૦ કરોડ સુધી પહોચી ગયો છે.

તમને જણાવી દઈએ કે, ઓપનિંગની વાતમાં જોલી એલએલબી ૨ શાહરૂખની રઈસને પછાડી શકી નહિ. રાઈસે કલેશ હોવા છતાં ૨૦.૪૨ કરોડની ઓપનિંગ કરી હતી. જો કે, એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફર્સ્ટ વીકમાં 'જોલી એલએલબી ૨' ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ જશે.

સુભાષ કપૂર દ્ધારા નિર્દેશિત ફિલ્મ જોલી એલએલબી૨ શુક્રવારે રિલીઝ થઇ છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૩ની ફિલ્મ જોલી એલએલબીની સિકવલ છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝના સીઈઓ વિજય સિંહે કહ્યું કે, ફિલ્મને સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે અને રજાનો દિવસ ના હોવા છતાં લોકો આ ફિલ્મ જોઈ રહ્યા છે. જોલી એલએલબી ૨ માં અક્ષય સિવાય અન્નુ કપૂર, હુમ કુરેશી અને સૌરભ શુક્લા મેઈન રોલમાં છે.

ફિલ્મની સ્ટોરી જોલી( અક્ષય કુમાર) ની છે. લખનૌનો રહેવાસી જગદીશ્વર મિશ્રા ઉર્ફે જોલી( અક્ષય કુમાર) એક વકીલ માટે કામ કરે છે. તેની ઈચ્છા છે કે, કોર્ટમાં તેની પોતાની ચેમ્બર હોય. તે તેની પત્ની પુષ્પા પાંડે (હુમા કુરેશી) અને પુત્રની સાથે ખુશહાલ જિંદગી જીવે છે. ત્યારબાદ તેના સુખી સંસારમાં હિના સિદ્દીકી (સયાની ગુપ્તા) ની એન્ટ્રી થાય છે, જેના પતિનું એન્કાઉન્ટર પોલીસ કરે છે. હિનાનો વકીલ બની જોલી નકલી એન્કાઉન્ટરનો કેસ લડવા તૈયાર થાય છે. કાયદા વિરુધ્ધ શું તે સત્ય સાબિત કરવામાં સફળ થશે? શું તે હિનાને ઇન્સાફ અપાવી શકશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

The post બોક્સ ઓફિસ પર ‘Jolly LLB 2’ નું વિકેન્ડ કલેક્શન રહ્યું ધમાકેદાર appeared first on Vishva Gujarat.


‘Baahubali 2’માં જોવા મળી શકે છે શાહરૂખનો કેમિયો!

$
0
0

Baahubali

શાહરૂખ ખાનનો 'બાહુબલી ૨' માં કેમિયો હોઈ શકે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ અટકળ તેજીથી ફેલાઈ રહી છે. તો હવે જ્યારે રોમેન્ટિક રોલ છોડી 'રઈસ' કંઈક નવું કરવા જઈ રહ્યા છે તો આ વાતમાં દમ પણ જોવા મળી રહ્યો છે. જો કે, તેમનો રોલ શું હશે તે વિશે કંઈ માહિતી સામે આવી નથી. પરંતુ ચર્ચા છે કે, બાહુબલીના ડિરેકટર રાજામૌલી અત્યારે તેમની સાથે વાત કરી રહ્યા છે. જો તેઓ સફળ રહ્યા તો 'બાહુબલી ૨' નો ક્રેઝ બમણો થઇ જશે.

તમને જણાવી દઈએ કે, બાહુબલી ૨ ની રીલીઝ ડેટ ૨૮ એપ્રિલ છે. તે હિસાબથી શાહરૂખ ખાનને કેમિયો શૂટ કરવાનો અને તેને એડિટ કરવા માટે ઘણો સમય મળી શકે છે. બાહુબલી : ધ બિગીનિંગ વર્ષ ૨૦૧૫ માં રિલીઝ થઇ હતી. આ પ્રથમ એવી હિન્દીમાં ડબ કરવામાં આવેલ સાઉથ ઇન્ડિયન ફિલ્મ હતી જેણે બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મની સિક્વલમાં પ્રભાસ એકવાર ફરીથી બાહુબલીના રૂપમાં નજર આવશે અને તેની સાથે આ પ્રશ્નનો ઉત્તર મળશે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

રાજામૌલીની બાહુબલી ૨ આ વર્ષે ફરીથી મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર થઈ ગઈ છે અને હવે તેની રિલીઝ ડેટ વિશે એનાઉન્સમેન્ટ કરી ફિલ્મ નિર્માતાએ દર્શકોમાં ખલબલી મચાવી દીધી છે. આ ફિલ્મે એક તરફ જ્યાં ફિલ્મી દુનિયામાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે તો બીજી તરફ દર્શકોને આકર્ષવામાં પણ આ ફિલ્મ સફળ રહી છે.

ઉલ્લેખનીય છે કે, શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે.

The post ‘Baahubali 2’ માં જોવા મળી શકે છે શાહરૂખનો કેમિયો! appeared first on Vishva Gujarat.

BAFTA માં દેવ પટેલની ધૂમ, મળ્યો બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ

$
0
0

BAFTA

ભારતીય મૂળના એક્ટર દેવ પટેલને ફિલ્મ ‘લાયન’ માં શાનદાર એક્ટિંગ માટે ૭૦ માં બ્રિટીશ એકેડમી ફિલ્મ એન્ડ ટેલીવિઝન આર્ટસ (બાફ્ટા) એવોર્ડ્સમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. દેવ પટેલે ફિલ્મ ‘લાયન’ માં એક એવા યુવકનો રોલ પ્લે કર્યો છે. જેને તેની માતા પાસેથી ગુમ થઇ ગયા પછી એક ઓસ્ટ્રેલિયન કપલ ગોદ લે છે. વર્ષો પછી આ છોકરો ગૂગલ અર્થ દ્ધારા તેની માતા અને ગામને શોધવા માટે નીકળે છે. બીજી તરફ, ગોલ્ડન ગ્લોબ એવોર્ડની જેમ બાફ્ટામાં પણ ફિલ્મ 'લા લા લેન્ડ' ની ધૂમ રહી છે. ફિલ્મને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર (ડેમિયન ચજેલ) અને બેસ્ટ એક્ટ્રેસ (એમા સ્ટોન) સહીત ૫ એવોર્ડ મળ્યા છે.

તમને જણાવી દઈએ કે, દેવ પટેલની આ ફિલ્મ ૨૪ ફેબ્રુઆરીએ ભારતમાં રીલીઝ થશે. એક ઇન્ટરવ્યુમાં દેવે જણાવ્યું હતું કે, 'લાયન' ની તૈયારી માટે ૮ મહિના સુધી તે ભારતના અનાથ આશ્રમમાં ગયો અને ટ્રેનના જનરલ ડબ્બામાં પણ સફર કરી હતી. ડેની બોયલની ઓસ્કાર જીતનાર ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર' થી કારકિર્દીની શરૂઆત કરનાર દેવ 'ધ લાસ્ટ એરબાઈન્ડર', 'ચેપી', ' ધ બેસ્ટ એગ્જોટિક મેરિગોલ્ડ હોટલ' અને તેની સિકવલમાં દમદાર રોલ માટે ફેમસ છે.

The post BAFTA માં દેવ પટેલની ધૂમ, મળ્યો બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ appeared first on Vishva Gujarat.

Jolly LLB -2 ની સીધી-સાદી દેખાતી આ હિરોઈન રીયલ લાઈફમાં છે ઘણી બોલ્ડ

$
0
0

Instagram Pics of Jolly LLB 2 Actress Sayani Gupta

બોલીવુડ અભિનેત્રી સયાની ગુપ્તા

Instagram Pics of Jolly LLB 2 Actress Sayani Gupta 1
Jolly LLB-2 માં સીધી-સાદી દેખાતી હીનાનું રીયલ લાઈફમાં Sayani Gupta નામ છે. તે રીયલ લાઈફમાં ખુબ જ હોટ છે.

બોલીવુડ અભિનેત્રી સયાની ગુપ્તા

Instagram Pics of Jolly LLB 2 Actress Sayani Gupta 2

સયાની ગુપ્તાને પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે જેમાં તે ઘણી બોલ્ડ તસ્વીરો શેર કરતી રહે છે.

બોલીવુડ અભિનેત્રી સયાની ગુપ્તા

Instagram Pics of Jolly LLB 2 Actress Sayani Gupta 3

બોલીવુડ અભિનેત્રી સયાની ગુપ્તા

Instagram Pics of Jolly LLB 2 Actress Sayani Gupta 4

ફિલ્મ ‘Jolly LLB-2’ માં અભિનેત્રી સયાની ગુપ્તા એક ગર્ભવતી મહિલાની ભૂમિકામાં છે.

બોલીવુડ અભિનેત્રી સયાની ગુપ્તા

Instagram Pics of Jolly LLB 2 Actress Sayani Gupta 5

ફિલ્મ ‘Margarita with a Straw’ થી બોલીવુડ કારકિર્દીની શરૂઆત કરી ચુકેલી સયાની, સુભાષ કપૂર દ્વ્રારા નિર્દેશિત ‘Jolly LLB-2’ માં માનવ કૌલની પત્નીના પાત્રમાં છે.

બોલીવુડ અભિનેત્રી સયાની ગુપ્તા

Instagram Pics of Jolly LLB 2 Actress Sayani Gupta 6

ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારની ફિલ્મ 'જોલી એલએલબી ૨' બોક્સ ઓફિસ પર ધમાલ કરી રહી છે. ફિલ્મને રીલીઝ થયે ૩ દિવસ થયા છે અને દર્શકો ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. જી હાં, ફિલ્મ 'જોલી એલએલબી ૨' એ બોક્સ ઓફીસ પર ત્રીજા દિવસે પર સારી કમાણી કરી છે. ફિલ્મે પ્રથમ દિવસે જ ૧૩.૨૦ કરોડની કમાણી કરી છે. જ્યારે શનિવારે ૧૭.૩૧ કરોડ અને રવિવારે આ આંકડો વધીને ૨૦ કરોડ સુધી પહોચી ગયો છે.
તમને જણાવી દઈએ કે, ઓપનિંગની વાતમાં જોલી એલએલબી ૨ શાહરૂખની રઈસને પછાડી શકી નહિ. રાઈસે કલેશ હોવા છતાં ૨૦.૪૨ કરોડની ઓપનિંગ કરી હતી. જો કે, એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફર્સ્ટ વીકમાં 'જોલી એલએલબી ૨' ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ જશે.

બોલીવુડ અભિનેત્રી સયાની ગુપ્તા

Instagram Pics of Jolly LLB 2 Actress Sayani Gupta 7

સુભાષ કપૂર દ્ધારા નિર્દેશિત ફિલ્મ જોલી એલએલબી૨ શુક્રવારે રિલીઝ થઇ છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૩ની ફિલ્મ જોલી એલએલબીની સિકવલ છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝના સીઈઓ વિજય સિંહે કહ્યું કે, ફિલ્મને સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે અને રજાનો દિવસ ના હોવા છતાં લોકો આ ફિલ્મ જોઈ રહ્યા છે. જોલી એલએલબી ૨ માં અક્ષય સિવાય અન્નુ કપૂર, હુમ કુરેશી અને સૌરભ શુક્લા મેઈન રોલમાં છે. ફિલ્મની સ્ટોરી જોલી( અક્ષય કુમાર) ની છે. લખનૌનો રહેવાસી જગદીશ્વર મિશ્રા ઉર્ફે જોલી( અક્ષય કુમાર) એક વકીલ માટે કામ કરે છે. તેની ઈચ્છા છે કે, કોર્ટમાં તેની પોતાની ચેમ્બર હોય. તે તેની પત્ની પુષ્પા પાંડે (હુમા કુરેશી) અને પુત્રની સાથે ખુશહાલ જિંદગી જીવે છે. ત્યારબાદ તેના સુખી સંસારમાં હિના સિદ્દીકી (સયાની ગુપ્તા) ની એન્ટ્રી થાય છે, જેના પતિનું એન્કાઉન્ટર પોલીસ કરે છે. હિનાનો વકીલ બની જોલી નકલી એન્કાઉન્ટરનો કેસ લડવા તૈયાર થાય છે. કાયદા વિરુધ્ધ શું તે સત્ય સાબિત કરવામાં સફળ થશે? શું તે હિનાને ઇન્સાફ અપાવી શકશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી સયાની ગુપ્તા

Instagram Pics of Jolly LLB 2 Actress Sayani Gupta 8

બોલીવુડ અભિનેત્રી સયાની ગુપ્તા

Instagram Pics of Jolly LLB 2 Actress Sayani Gupta 10

બોલીવુડ અભિનેત્રી સયાની ગુપ્તા

Instagram Pics of Jolly LLB 2 Actress Sayani Gupta 11

બોલીવુડ અભિનેત્રી સયાની ગુપ્તા

Instagram Pics of Jolly LLB 2 Actress Sayani Gupta 12

બોલીવુડ અભિનેત્રી સયાની ગુપ્તા

Instagram Pics of Jolly LLB 2 Actress Sayani Gupta 13

બોલીવુડ અભિનેત્રી સયાની ગુપ્તા

Instagram Pics of Jolly LLB 2 Actress Sayani Gupta 14

બોલીવુડ અભિનેત્રી સયાની ગુપ્તા

Instagram Pics of Jolly LLB 2 Actress Sayani Gupta 15

The post Jolly LLB -2 ની સીધી-સાદી દેખાતી આ હિરોઈન રીયલ લાઈફમાં છે ઘણી બોલ્ડ appeared first on Vishva Gujarat.

સૈફ અલી ખાન સાથે પાર્ટી એન્જોય કરતી જોવા મળી Kareena Kapoor

$
0
0

kareena123

સૈફ અલી ખાન સાથે પાર્ટી એન્જોય કરતી જોવા મળી કરીના કપૂર

kareena

તાજેતરમાં મમ્મી બનેલ બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર તેના પતિ સૈફ અલી ખાન અને ફ્રેન્ડ અમૃતા અરોડા ખાનની સાથે પાર્ટી કરવા પહોચી હતી. તે દરમિયાન કરીના બ્લેક એન્ડ વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી હતી તો સૈફ અલી ખાન ડેનિમમાં નજર આવ્યા હતા. આ પાર્ટી દરમિયાન અમૃતાએ કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા છે.

સૈફ અલી ખાન સાથે પાર્ટી એન્જોય કરતી જોવા મળી કરીના કપૂર

kareena1

ઉલ્લેખનીય છે કે, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના પુત્ર તૈમુર અલી ખાનનો ફોટો સામે આવી ગયો છે. કરીનાના ફેન ક્લબે ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યો છે. ફોટો જોઈ તમારી નજર તૈમુર પરથી હટશે નહિ. લાલ ચહેરાવાળા તૈમુરના વાળ એકદમ બ્રાઉન છે. બેબી પટૌડીની આંખ કોઈ વિદેશી બાળકની જેમ છે. તેના પાઉટ એકદમ કરીના જેવા છે.

સૈફ અલી ખાન સાથે પાર્ટી એન્જોય કરતી જોવા મળી કરીના કપૂર

kareena2

તૈમુર માટે પ્રિયંકાએ કહ્યું હતું કે, તેના હોઠ એકદમ કરીનાની જેમ છે. કરીના પણ તેના બાળકના વખાણ કરતા થાકતી નથી. કરીના મુજબ, તેનું બાળક દુનિયાનું સૌથી પ્યારું બાળક છે અને તેના હોઠ અદ્દભુત છે. સૈફ અલી ખાને તૈમુરના ફોટાને તેમની વ્હોટસએપનો ડિસપ્લે ફોટો બનાવી રાખ્યો છે. તમને જણાવી દઈએ કે, કરીનાએ ૨૦ ડિસેમ્બરે તૈમુરને જન્મ આપ્યો હતો.

સૈફ અલી ખાન સાથે પાર્ટી એન્જોય કરતી જોવા મળી કરીના કપૂર

kareena3

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બન્યા છે. તો બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી છે.

સૈફ અલી ખાન સાથે પાર્ટી એન્જોય કરતી જોવા મળી કરીના કપૂર

kareena4

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં કરીના-સૈફના પુત્રના નામને લઈને ઘણી ચર્ચા થઇ રહી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તૈમુર નામ રાખવા પર આપત્તિ વ્યક્ત કરી રહ્યા છે. આગળ જુઓ વધુ ફોટા...

સૈફ અલી ખાન સાથે પાર્ટી એન્જોય કરતી જોવા મળી કરીના કપૂર

kareena5

સૈફ અલી ખાન સાથે પાર્ટી એન્જોય કરતી જોવા મળી કરીના કપૂર

kareena6

સૈફ અલી ખાન સાથે પાર્ટી એન્જોય કરતી જોવા મળી કરીના કપૂર

kareena7

સૈફ અલી ખાન સાથે પાર્ટી એન્જોય કરતી જોવા મળી કરીના કપૂર

kareena8

સૈફ અલી ખાન સાથે પાર્ટી એન્જોય કરતી જોવા મળી કરીના કપૂર

kareena9

સૈફ અલી ખાન સાથે પાર્ટી એન્જોય કરતી જોવા મળી કરીના કપૂર

kareena10

The post સૈફ અલી ખાન સાથે પાર્ટી એન્જોય કરતી જોવા મળી Kareena Kapoor appeared first on Vishva Gujarat.

Chahat Khanna એ શેર કરી તેની પુત્રીની ઝલક

$
0
0

Chahat Khanna

ચાહત ખન્ના

Chahat Khanna1

ટેલીવિઝનની સૌથી ફેમસ સીરિયલોમાંથી એક ટીવી સીરીયલ ‘બડે અચ્છે લગતે હૈ’ માં આયશા કપૂરનો રોલ કરી પ્લે કરી ચુકેલી અભિનેત્રી ચાહત ખન્નાને તમે જોઈ જ હશે જેણે ગયા વર્ષે એક પુત્રીને જન્મ આપ્યો હતો. ચાહત ખન્નાએ તાજેતરમાં તેની પુત્રીની એક ઝલક બતાવી છે.

ચાહત ખન્ના

Chahat Khanna2

ઉલ્લેખનીય છે કે, ચાહત ખન્નાએ ૮ ફેબ્રુઆરી ૨૦૧૩ ના ફરહાન મિર્ઝા સાથે મેરેજ કર્યા હતા. તેની પહેલા તે ટીવીનો પોપ્યુલર શો 'બડે અચ્છે લગતે હે' માં નજર આવી હતી.

ચાહત ખન્ના

Chahat Khanna3

આ સિવાય ચાહતે 'કુમકુમ ; પ્યારા સા બંધન' અને 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' જેવી સીરીયલ્સ સિવાય 'સાઢે સાત ફેરે' અને 'થેંક યુ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ચાહત ખન્ના

Chahat Khanna4

ઉલ્લેખનીય છે કે, ચાહતે ડિસેમ્બર ૨૦૦૬માં પહેલા લગ્ન ભરત નરસિંઘાણી સાથે કર્યા હતા, પરંતુ બંને વચ્ચે ઝઘડા થતા આ લગ્ન જીવનનો થોડા મહિનામાં જ અંત આવ્યો હતો. ત્યાર બાદ તેણે ફેબ્રુઆરી ૨૦૧૩માં ફરહાન મિર્ઝા સાથે બીજા લગ્ન કર્યા.

ચાહત ખન્ના

Chahat Khanna5

ચાહતને પ્રાણીઓ અને વૃક્ષો પ્રત્યે પ્રેમ છે. તે કરુણા પરિવાર નામના એનજીઓમાં વેલ્ફેર ઓફિસર પણ છે. ચાહતને કુદરત પ્રત્યે પ્રેમ છે. તેને ફિલ્મો જોવી અને રસોઈ બનાવવાનો શોખ છે.

The post Chahat Khanna એ શેર કરી તેની પુત્રીની ઝલક appeared first on Vishva Gujarat.

ન્યૂયોર્કમાં માન્યતા સાથે મસ્તી કરી રહી છે Sanjay Dutt ની પુત્રી

$
0
0

manyta

સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્ત અને તેમની પત્ની માન્યતા દત્તની વચ્ચેના મતભેદ હવે દૂર થતા નજર આવી રહ્યા છે. તાજેતરમાં માન્યતા ન્યૂયોર્કમાં હતી અને તેમણે ત્યાં ત્રિશાલાની સાથે ક્વોલીટી ટાઈમ પસાર કર્યો હતો. માન્યતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રિશાલાની સાથે એક ફોટો પણ શેર કર્યો છે.

બીજી તરફ, ત્રિશાલાનું સ્નેપચેટ એકાઉન્ટ પણ માન્યતા સાથેના ફોટાથી ભરેલું છે. વાસ્તવમાં ત્રિશાલા, સંજય દત્તની પ્રથમ પત્ની રિચા શર્માની પુત્રી છે. રિચાનું મૃત્યુ ૧૯૯૬ માં બ્રેન ટ્યુમરના કારણે થયું હતું. ત્યારથી ત્રિશાલા ન્યૂયોર્કમાં તેના નાના-નાની સાથે રહે છે. જ્યારે સંજયે માન્યતા સાથે ત્રીજા મેરેજ કર્યા ત્યારે એવી ખબર સામે આવી રહી હતી કે, ત્રિશાલા આ મેરેજથી ખુશ નથી પરંતુ લાગે છે હવે બંને વચ્ચે બધું ઠીક થઇ ગયું છે.

The post ન્યૂયોર્કમાં માન્યતા સાથે મસ્તી કરી રહી છે Sanjay Dutt ની પુત્રી appeared first on Vishva Gujarat.

ભારતીય તબલાવાદક સંદીપ દાસે જીત્યો Grammy Award

$
0
0

Indian Tabla Player Sandeep Das Wins Grammy Award

ભારતીય તબલાવાદક સંદીપ દાસે જીત્યો Grammy Award

Indian Tabla Player Sandeep Das Wins Grammy Award

અનુષ્કા શંકર ફરી અનલકી રહી

યો યો મા અને ભારતીય તબલાવાદક સંદીપ દાસની જુગલબંધીએ Grammy Award એવોર્ડ મળ્યો છે. દાસ સર્વશ્રેષ્ઠ વિશ્વ સંગીત શ્રેણીમાં Grammy Award જીતનારાઓમાં યો યો માની સિલ્ક રોડ એનસેમ્બલના આલ્બમ ‘સિંગ મી હોમ’ નો ભાગ હતા. આ શ્રેણીમાં ભારતીય સિતારવાદક અનુષ્કા શંકરના આલ્બમ ‘લેન્ડ ઓફ ગોલ્ડ’ પણ નોમિનેટ થઈ હતી, પરંતુ એવોર્ડ મેળવવાથી ચૂકી ગઈ હતી.

ભારતીય તબલાવાદક સંદીપ દાસે જીત્યો Grammy Award

Indian Tabla Player Sandeep Das Wins Grammy AwardIndian Tabla Player Sandeep Das Wins Grammy Award

 

અનુષ્કા શંકર છઠ્ઠી વાર પોતાના વિશ્વ સંગીત નામાંકન (નોમિનેશન) ને Grammy Award માં તબદીલ કરવામાં નિષ્ફળ રહી હતી. ગત વર્ષોમાં કેટલાય નોમિનેશન પછી પણ તેની ઝોળીમાં Grammy Award આવ્યો નથી. યો યો માની ‘સિંગ મી હોમ’ની ધૂનને વિશ્વભરના વિભિન્ન કલાકારોએ તૈયાર કરી છે. આ આલ્બમમાં દી મ્યુજિક ઓફ સ્ટ્રેન્જર્સ ‘યો યો માં એન્ડ દી સિલ્ક રોડ એનસેંબલ’ નામના પ્રોજેક્ટ પર બનેલી ડોક્યુમેન્ટરીનો ભાગ છે.

ભારતીય તબલાવાદક સંદીપ દાસે જીત્યો Grammy Award

Indian Tabla Player Sandeep Das Wins Grammy Award

મા અને દાસ ઉપરાંત આ આલ્બમમાં અન્ય સંગીતકારમાં ન્યૂયોર્કમાં રહેનારા સીરિયાઈ શરણાઈ વાદક કીનાન અજમેહનો પણ સમાવેશ થયો છે. અજમેહ અમેરિકી રાષ્ટ્રપતિના યાત્રા પ્રતિબંધના આદેશ પછી વિદેશમાં રહેવા માટે મજબૂર હતા. જયારે એક અદાલતે આ આદેશ પર રોક લગાવ્યો હતો ત્યારે જઈને અજમેહ દેશમાં પરત આવી શક્યા હતા.

ભારતીય તબલાવાદક સંદીપ દાસે જીત્યો Grammy Award

Indian Tabla Player Sandeep Das Wins Grammy Award

લાલ ઝભ્ભો પહેરનાર દાસે કહ્યું કે એનસેંબલ એ એકતા અને એક-બીજાની સંસ્કૃતિના સન્માનનો પ્રભાવશાળી સંદેશો આપ્યો છે. Grammy Award મેળવ્યા પછી દાસે પત્રકારોને કહ્યું હતું કે ‘જયારે આવી ચીજો બને છે ત્યારે આપણા પર તેનો સીધો પ્રભાવ પડે છે. કારણ કે અમે વિભિન્ન દેશોમાંથી ઘણું બધું અપનાવ્યું છે. વર્તમાનમાં મને લાગે છે કે અમે વધુ સંગીત બનાવતાં રહીશું અને વધુ પ્રેમનો ફેલાવતા રહીશું.’

ભારતીય તબલાવાદક સંદીપ દાસે જીત્યો Grammy Award

Anoushka Shankar and Sandeep Das

અનુષ્કા (35)ને તેમના ‘આલ્બમ લેન્ડ ઓફ ગોલ્ડ’ની માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા,જે વૈશ્વિક શરણાર્થી સંકટ પર આધારિત છે. સંગીત સમારોહમાં તેઓ પોતાના પતિ અને બ્રિટીશ નિર્દેશક જો રાઈટની સાથે પહોંચી હતી.

ભારતીય તબલાવાદક સંદીપ દાસે જીત્યો Grammy Award

Indian Tabla Player Sandeep Das Wins Grammy Award

અનુષ્કા મશહૂર સિતારવાદક પંડિત રવિશંકરની પુત્રી છે. 20 વર્ષની ઉમરે તેઓ પહેલીવાર Grammy Award માટે નોમિનેટ થયા હતા. જો કે તેમના દિવંગત પિતાને નામ બે વ્યક્તિગત અને બે સાક્ષા Grammy Award છે.

The post ભારતીય તબલાવાદક સંદીપ દાસે જીત્યો Grammy Award appeared first on Vishva Gujarat.


શું બ્રેકઅપ પછી Sushant અને Ankita થઈ ગયા એક?

$
0
0

sushant

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

Sushant Singh Rajput1

બોલિવુડમાં થોડા દિવસ પહેલા એવા ન્યૂઝ સામે આવ્યા હતા કે, સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેનું બ્રેકઅપ થઈ ગયું છે. ત્યારબાદ એવા ન્યૂઝ પણ સામે આવ્યા હતા કે, સુશાંત 'રાબતા' ની અભિનેત્રીને ડેટ કરી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

Sushant Singh Rajput2

પરંતુ પછી કૃતિ સેનને જણાવ્યું કે, તેઓ માત્ર સારા ફ્રેન્ડ છે. કૃતિ સેનને કહ્યું કે, હું ઈચ્છું છુ કે, અંકિતા અને સુશાંત ફરીથી એક થઈ જાય. તે તેમનું પેચઅપ કરાવવાનો પ્રયત્ન પણ કરી રહી છે.

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

Sushant Singh Rajput3

પ્રાપ્ત માહિતી મુજબ, સુશાંત અને કૃતિ શૂટિંગ દરમિયાન ફરીથી એકબીજાને ક્લોઝ થઈ ગયા. બંને પહેલા સાથે સમય વિતાવે છે અને પછી પોતાની ડેટિંગની અફવાઓનું ખંડન કરે છે.

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

Sushant Singh Rajput4

સૂત્રો મુજબ, સુશાંત સિંહ રાજપૂતે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી ટાઈમ નીકાળી પોતાની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા સાથે પોતાના રિલેશનશિપને આગળ વધારવા માંગે છે.

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

Sushant Singh Rajput5

ઉલ્લેખનીય છે કે, સુશાંત અને અંકિતાના પ્રણય સંબધની શરુઆત ઝી ટીવી પર આવેલી સીરીયલ પવિત્ર રિશ્તાથી થઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ડિસેમ્બર ૨૦૧૬માં તો આ બંને સ્ટાર લગ્ન કરવાના હતાં, પરંતુ એવું થયું નહિ, તે પહેલા જ બંને સ્ટારે બ્રેકઅપ થયાનો ખુલાસો કર્યો હતો.

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

Sushant Singh Rajput6

સુશાંતની આગામી ફિલ્મ “એમએસ ધોની” ભારતીય ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની પર આધારિત છે. અંકિતા ગયા વર્ષે ટીવી સીરીયલ ''કુછ તો હૈ તેરે મેરે દરમીયા'' માં જોવા મળી હતી. આગળ જુઓ વધુ ફોટા....

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

OMG !!! Sushant and Ankita END their six year old relationship!

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

OMG !!! Sushant and Ankita END their six year old relationship!

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

OMG !!! Sushant and Ankita END their six year old relationship!

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

OMG !!! Sushant and Ankita END their six year old relationship!

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

OMG !!! Sushant and Ankita END their six year old relationship!

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

OMG !!! Sushant and Ankita END their six year old relationship!

The post શું બ્રેકઅપ પછી Sushant અને Ankita થઈ ગયા એક? appeared first on Vishva Gujarat.

“Tarak Maheta Ka Ulta Chasma”નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ના Unseen Photos !

$
0
0

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બઘાની ગર્લફ્રેન્ડ બાવરી ઉર્ફે મોનિકા બદોરીયાની એંટ્રી લોકોને હસાવવા પર મજબુર કરી દે છે કારણ કે, બાવરીનો રોલ પણ તેમનાં અંદાજની જેમ જ એકદમ ખુશમિજાજ છે પરંતુ, જયારે વાત કરીએ રીયલ લાઈફની તો તે ઘણી હોટ છે.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બાવરી કાનપુરિયાનો રોલ નિભાવે છે. જેનાથી તે ઘણી પોપ્યુલર થઇ છે. તેણે પહેલા પણ ઘણી સિરીયલ્સમાં કામ કરેલું છે. આ ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 'યે રીશ્તા કયા કહેલાતા હૈ', 'સજદા' તેરે પ્યાર મેં' જે ઘણા હીટ ટીવી શો છે. જણાવી દઈએ કે મોનિકાએ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ રીટર્નસમાં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા....

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 3

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 5.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 6

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 7

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 10

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 11

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 12

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 13

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

The post “Tarak Maheta Ka Ulta Chasma” નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ ના Unseen Photos ! appeared first on Vishva Gujarat.

સચિન તેંડુલકર પર આધારિત ફિલ્મ ૨૬ મેએ થશે રિલીઝ

$
0
0

Sachin Tendulkar announces release date of his Biographical Film

ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના જીવન પર બનેલી બાયોગ્રાફીકલ ફિલ્મ ‘Sachin: A Billion Dreams’ ની રાહ જોઈ રહેલા તેમના ચાહકો માટે એક સારા સમાચાર છે. આ ફિલ્મ ૨૬ મેએ રિલીઝ થશે. ફિલ્મના નિર્માતા ભાગચંડકા અને કાર્નિવલ મોશન પિક્ચર્સે એક નિવેદન જાહેર કરી ફિલ્મ રિલીઝ હોવાની તારીખ વિશે જાણકારી આપી છે.

આ ફિલ્મમાં પોતે સચિન તેંડુલકર પોતાનું પાત્ર નિભાવી રહ્યા છે. આ ફિલ્મને લંડન નિવાસી લેખક-ફિલ્મસર્જક જેમ્સ એરકિને લખી છે.

ફિલ્મમાં સચિન તેંડુલકરની કહાનીને દર્શાવવામાં આવી છે. કહાનીમાં સચિનના જીવનની બાબતોને દુનિયાની સામે લાવામાં આવી છે. ફિલ્મમાં સચિન તેંડુલકરની ક્રિકેટ રમતની જૂની ફૂટેજના સિવાય તેમની ઘણી સિદ્ધિઓને પણ દેખાડવામાં આવશે.

The post સચિન તેંડુલકર પર આધારિત ફિલ્મ ૨૬ મેએ થશે રિલીઝ appeared first on Vishva Gujarat.

બાટા કંપનીએ ફિલ્મ ‘Jolly LLB 2’ની ટીમને મોકલી લીગલ નોટીસ

$
0
0

Jolly LLB 2

ફૂટવેર કંપની બાટાએ ફિલ્મ 'Jolly LLB 2' પર કેસ કર્યો છે. કંપનીનું કહેવું છે કે, ફિલ્મ જોલી એલએલબી ૨ માં બાટા કંપનીનાં જૂતાને ઘટિયા કહેવામાં આવ્યા છે. જેનાથી કંપનીની બ્રાંડ વેલ્યૂ પર ખરાબ અસર થઇ છે.

ખિલાડી અક્ષય કુમારની ફિલ્મ જોલી એલએલબી ૨ રીલીઝ થઇ ચુકી છે. પરંતુ ફિલ્મને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. જૂતાની ખૂબ જ જાણીતી કંપની બાટાએ ફિલ્મની ટીમને માનહાનિની નોટીસ મોકલી છે. કંપનીએ જણાવ્યું છે કે, ફિલ્મનાં એક ડાયલોગમાં બાટા શૂઝને ઘટીયા પ્રોડક્ટ જણાવતા તેની મજાક ઉડાવી છે. બાટાને કોઈ અન્ય બ્રાંડની સરખામણીએ બેકાર કહેવામાં આવી છે. આવું કરવાથી બ્રાંડની ક્રેડીટને આર્થિક રીતે નુકસાન થયું છે.

ફિલ્મનાં ટ્રેલરમાં અભિનેતા અન્નુ કપૂર, અક્ષય કુમારને કહે છે કે, 'બાટા કા જૂતા ઔર ટુચ્ચી સી ટેરીકોટની શર્ટ પહેનકર હમસે જુબાન લડા રહે હૈ.' આ સીનને લઈને બાટાએ ફિલ્મનાં પ્રોડ્યુસર્સને લીગલ નોટીસ મોકલી છે. આ સીનનાં લીધે હવે અક્ષય કુમાર, અન્નૂ કપૂર, પ્રોડ્યુસર્સ અને ફોક્સ સ્ટાર સ્ટૂડિયોને ૨૨ ફેબ્રુઆરીએ સાકેત કોર્ટે હાજર રહેવું પડશે. કંપનીએ કહ્યું છે કે, તેની પાછળ હરીફ બ્રાંડનું ષડયંત્ર હોઈ શકે છે. કારણ કે, અક્ષય બીજી શૂઝ કંપનીનાં બ્રાંડ એમ્બેસેડર છે.

નોંધનીય છે કે, ફિલ્મ ‘જોલી એલએલબી ૨’ બોક્સ ઓફિસ પર ધમાલ કરી રહી છે. દર્શકો ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. જી હાં, ફિલ્મ ‘જોલી એલએલબી ૨’ એ બોક્સ ઓફીસપર સારી કમાણી કરી છે. ફિલ્મે પ્રથમ દિવસે જ ૧૩.૨૦ કરોડની કમાણી કરી છે. જ્યારે શનિવારે ૧૭.૩૧ કરોડ અને રવિવારે આ આંકડો વધીને ૨૦ કરોડ સુધી પહોચી ગયો હતો.

તમને જણાવી દઈએ કે, ઓપનિંગની વાતમાં જોલી એલએલબી ૨ શાહરૂખની રઈસને પછાડી શકી નહિ. રાઈસે ક્લેશ હોવા છતાં ૨૦.૪૨ કરોડની ઓપનિંગ કરી હતી. જો કે, એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફર્સ્ટ વીકમાં ‘જોલી એલએલબી ૨’ ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ જશે.

The post બાટા કંપનીએ ફિલ્મ ‘Jolly LLB 2’ ની ટીમને મોકલી લીગલ નોટીસ appeared first on Vishva Gujarat.

ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝની બે મેચ માટે આજે થશે ભારતીય ટીમની પસદંગી

$
0
0

Indian Squad for Australia Series to be Picked on Today

ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝ પહેલા બે ટેસ્ટ મેચના માટે સિનિયર નેશનલ સમિતિની બેઠક આજે વાનખેડે સ્ટેડીયમમાં થશે. જેમાં ઓસ્ટ્રેલિયા સામે રમાવનારી ટેસ્ટ સીરીઝ પહેલા બે મેચના માટે ભારતીય ટીમની પસંદગી થશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે થનારી ટેસ્ટ સીરીઝમાં ચાર ટેસ્ટ મેચ રમાશે.

બાંગ્લાદેશને ૨૦૮ રનથી હરાવનારી વર્તમાન ભારતીય ટીમને જ ટેસ્ટ સીરીઝની બે મેચોના માટે પસંદગીની સંભાવનાઓ છે. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત ઝડપી બોલર મોહમ્મદ સામીની ઉપલબ્ધતા પર કોઈ માહિતી નથી. એવામાં બાંગ્લાદેશ સામે પસંદ કરવામાં આવેલ ચાર ઝડપી બોલિંગ આક્રમણને બરકરાર રાખવામાં આવી શકે છે.

ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચોની શ્રેણી
શરૂઆતમાં ટીમમાં પસંદ કરવામાં આવેલા લેગ સ્પિનર અમિત મિશ્રાની ઈજાના કારણે તેમની જગ્યાએ ટીમમાં બોલર કુલદીપ યાદવને સામેલ કરવા આવ્યા છે અને તેમણે પણ ટીમમાં બનાવી સાખવાની આશા છે. ઓસ્ટ્રેલિયા સામે થનારી ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ૨૪ ફ્રેબુઆરીએ પુણેમાં રમાશે. જયારે બાકી ત્રણ ટેસ્ટ બેંગ્લોર (ચારથી આઠ માર્ચ) રાંચી (૧૬ થી ૨૦ માર્ચ) અને ધર્મશાળા (૨૫ થી ૨૯ માર્ચ) માં હશે.

The post ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝની બે મેચ માટે આજે થશે ભારતીય ટીમની પસદંગી appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images