Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

ગ્રૈમી એવોર્ડ્સમાં પ્રેગ્નેન્ટ Beyoncé એ સ્ટેજ પર મચાવી ધમાલ

0
0

American Singer Beyoncé in Grammy Awards

ગ્રૈમી એવોર્ડ્સમાં પ્રેગ્નેન્ટ Beyoncé એ સ્ટેજ પર મચાવી ધમાલ

American Singer Beyonce in Grammy Awards 1
અમેરિકન ગાયક Beyonce એ આલ્બમ ‘લેમોનેડ’ ના ગીત ‘લવ ડ્રાઉટ’ અને ‘Sandcastle’ થી ૫૯ માં ગ્રૈમી પુરસ્કાર સમારોહમાં સ્ટેજ પર ધમાલ મચાવી દીધી અને આ દરમિયાન પ્રથમ વખત પ્રેગ્નેસીની પરીસ્થિતિમાં સ્ટેજ પર સાર્વજનિક રૂપથી જોવા મળી હતી.

ગ્રૈમી એવોર્ડ્સમાં પ્રેગ્નેન્ટ Beyoncé એ સ્ટેજ પર મચાવી ધમાલ

American Singer Beyonce in Grammy Awards 2

ગોલ્ડન ડ્રેસમાં ‘ક્વીન બે’ ની હાજરીથી સ્ટેપલ્સ સેન્ટરમાં હાજર લોકો દંગ રહી ગયા હતા. તે આ ડ્રેસમાં ખુબ જ બોલ્ડ લાગી રહી હતી.

ગ્રૈમી એવોર્ડ્સમાં પ્રેગ્નેન્ટ Beyoncé એ સ્ટેજ પર મચાવી ધમાલ

American Singer Beyonce in Grammy Awards 3

તમને જણાવી દઈએ કે, બેયોન્સે ગ્રૈમીની નવ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી. તેમ છતાં તેમણે ‘Sandcastle’ ની પ્રસ્તુતિ દરમિયાન બેસીને કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. કાર્યક્રમ પ્રસ્તુત કર્યાના એક કલાક બાદ ફોટોગ્રાફ ઓનલાઈન જાહેર થઈ ગયા જેણે ૨૪.૩ લાખ લાઈક મળી અને ૧૬૬૦૦૦ કમેન્ટ્સ મળી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ...

ગ્રૈમી એવોર્ડ્સમાં પ્રેગ્નેન્ટ Beyoncé એ સ્ટેજ પર મચાવી ધમાલ

American Singer Beyonce in Grammy Awards 4

ગ્રૈમી એવોર્ડ્સમાં પ્રેગ્નેન્ટ Beyoncé એ સ્ટેજ પર મચાવી ધમાલ

American Singer Beyonce in Grammy Awards 5

ગ્રૈમી એવોર્ડ્સમાં પ્રેગ્નેન્ટ Beyoncé એ સ્ટેજ પર મચાવી ધમાલ

American Singer Beyonce in Grammy Awards 6

ગ્રૈમી એવોર્ડ્સમાં પ્રેગ્નેન્ટ Beyoncé એ સ્ટેજ પર મચાવી ધમાલ

American Singer Beyonce in Grammy Awards 7

ગ્રૈમી એવોર્ડ્સમાં પ્રેગ્નેન્ટ Beyoncé એ સ્ટેજ પર મચાવી ધમાલ

American Singer Beyonce in Grammy Awards 8

The post ગ્રૈમી એવોર્ડ્સમાં પ્રેગ્નેન્ટ Beyoncé એ સ્ટેજ પર મચાવી ધમાલ appeared first on Vishva Gujarat.


આવી રહ્યો છે Salman Khan નો એક નવો રિયાલીટી શો!

0
0

salman-khan

સલમાન ખાન

salman1

બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનનો શો બિગબોસ ૧૦ તાજેતરમાં પૂર્ણ થયો છે. માત્ર સલમાન ખાનની લોકપ્રિયતા જ નહિ ટીવીની સાથે સામાન્ય લોકોને જોડાવાના કારણે આ વિવાદિત રિયાલીટી શો (બિગબોસ) લોકોની વચ્ચે ખૂબ ચર્ચામાં રહ્યો છે.

સલમાન ખાન

salman2

તેની સાથે જ તમારો ફેવરેટ એક્ટર એક સાથે બીજા અન્ય રિયાલીટી શો માં જોવા મળે તો ફેંસની ખુશીમાં ચાર ચાંદ લાગી જશે.

સલમાન ખાન

salman3

જી હાં! એવું જણાવવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાન પોતાની કથિત ગર્લફેન્ડ લૂલિયા વંતુરના રોમાનિયા ટીવી શો 'ધ ફાર્મ' ની ભારતીય સીરીઝ બનાવવાની ચાહમાં છે.

સલમાન ખાન

salman4

જેના માટે સલમાન ખાને કલર્સના સીઈઓ રાજ નાયક સાથે વાત કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, તાજેતરમાં સલમાન ખાનને ફાર્મ્સમાં રહેવાનું પસંદ આવી રહ્યું છે.

સલમાન ખાન

salman5

સલમાન આ કોન્સેપ્ટને રિયાલીટી શો માં તબ્દીલ કરવા માટે ઘણા દિવસોથી વિચારી રહ્યા છે. કલર્સ ચેનલના સીઈઓ રાજ નાયક સાથે પહેલાથી વાત થઈ ચૂકી છે. તેઓ આ શોને લાવવા માટે મોડું નહિ કરે.

The post આવી રહ્યો છે Salman Khan નો એક નવો રિયાલીટી શો! appeared first on Vishva Gujarat.

સારા, સુહાના કે શનાયા, જાણો કોણ હશે બોલિવુડની આગામી સ્ટાર?

0
0

bollywood

સારા અલી ખાન

sara

બોલિવુડ સ્ટાર કિડ્સના સ્ટાર પેરેન્ટ્સ તો મોટા પડદા પર પોતાનો જલવો બતાવી ચૂક્યા છે, હવે સિનેપ્રેમીઓના આ સ્ટાર કિડ્સની બોલિવુડમાં એન્ટ્રી કરવાની રાહ જોઈ રહ્યા છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન અને ઈબ્રાહમ અલી ખાન અવારનવાર ચર્ચામાં રહે છે.

સારા અલી ખાન

sara1

જ્યાં સારા અલી ખાન પોતાની સુંદરતાને લઈને બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય બનેલ છે તો બીજી તરફ, ઇબ્રાહમ અલી ખાન પણ પોતાના પિતા સૈફ અલી ખાન જેવા લુક્સને લઈને ચર્ચામાં રહે છે. પ્રાપ્ત માહિતી મુજબ, સારા બહુ જલ્દી બોલિવુડમાં ડેબ્યુ કરી શકે છે પરંતુ ઈબ્રાહમનું કેટલાક વર્ષો પછી ઇન્ડસ્ટ્રીમાં આવવાનું પ્લાનિંગ છે.

સારા અલી ખાન

3

સારા બહુ જલ્દી કરણ જોહરની ફિલ્મથી ડેબ્યુ કરવા જઈ રહી છે પરંતુ ફિલ્મ ડેબ્યુ કર્યા પહેલા તે કરીના કપૂરની બર્થડે પાર્ટીથી લઈને અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં નજર આવી છે.

સુહાના

4

માત્ર સારા અલી ખાન નહિ પરંતુ શાહરૂખ ખાનની પુત્રી સુહાના પણ આ રેસમાં પાછળ નથી. ૧૬ વર્ષની સુહાના પોતાના સુપરસ્ટાર પિતાની બર્થડે પાર્ટીમાં પોતાના લુક્સને લઈને અને પોતાના બિકીની પિક્સને લઈને પણ ખૂબ ચર્ચામાં રહી છે.

શનાયા કપૂર

5

સારા અને સુહાનાની સાથે હવે એક્ટર સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરનું નામ પણ આ લિસ્ટમાં જોડાઈ ગયું છે.

 સુહાના

6

શાહરૂખ ખાને જાતે આ વાતનો ખુલાસી કર્યો હતો કે, સુહાના બોલિવુડમાં એન્ટ્રી કરવા ઈચ્છે છે.

અનન્યા પાંડે

7

સુહાનાની ફ્રેન્ડ અને ચંકી પાંડે અને ભાવના પાંડેની પુત્રી અનન્યા પાંડે પણ એવા સ્ટાર કિડ છે જે પોતાના અપીરિયન્સથી મીડિયાનું ધ્યાન આકર્ષિત કરતી આવી છે.

આલિયા ઈબ્રાહીમ

9

એન્ટ્રેસ પૂજા બેદીની પુત્રી આલિયા ઈબ્રાહીમની સુંદરતાની ચેચા છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં રહી છે.

આલિયા ઈબ્રાહીમ

8

બોલ્ડ એન્ડ બ્યુટીફૂલની પરફેક્ટ મિસાલ છે આલિયા. આલિયાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલ શાનદાર તસ્વીર આ વાતની સાક્ષી છે.

 

 

The post સારા, સુહાના કે શનાયા, જાણો કોણ હશે બોલિવુડની આગામી સ્ટાર? appeared first on Vishva Gujarat.

Karan Johar ની પાર્ટીમાં પહોચ્યા મલાઈકાથી લઈને સારા સુધી આ બોલીવુડ સેલેબ્સ

0
0

Karan Johar

કરણ જોહર પાર્ટી

Many Bollywood Celebs Attend Karan Johar’s Star Studded Bash

બોલીવુડનાં જાણીતા ફિલ્મમેકર Karan Johar અવારનવાર કોઈને કોઈ વસ્તુને લઈને પાર્ટીનું આયોજન કરતા રહે છે. પોતાની આ ઓળખ તેઓ કાયમી રાખતા કરણ જોહરે એક વાર ફરીથી એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું.

કરણ જોહર પાર્ટી

Many Bollywood Celebs Attend Karan Johar’s Star Studded Bash

સુત્રો મુજબ માનવામાં આવી રહ્યું છે, કરણ જોહરે આ પાર્ટી વેલેન્ટાઇન ડે નાં મોકા પર આપી હતી. હંમેશાની જેમ કરણની આ પાર્ટીમાં મલાઈકા અરોડા ખાન પણ આવી હતી. વ્હાઈટ આઉટફીટમાં તે ઘણી જ ગ્લેમરસ લાગી રહી હતી.

કરણ જોહર પાર્ટી

Many Bollywood Celebs Attend Karan Johar’s Star Studded Bash

તે સિવાય છોટે નવાબ સેફ અલી ખાનની પુત્રીસારા અલી ખાન, એકતા કપૂર, કેટરીના કેફ, સોનાક્ષી સિન્હા, જેકલીન ફર્નાન્ડીઝ, અર્જુન કપૂર અને શમિતા શેટ્ટી જેવા બોલીવુડ સેલેબ્સ પણ નજર આવ્યા હતા. વધુ ફોટોઝ જુઓ આગળની સ્લાઈડમાં...

કરણ જોહર પાર્ટી

Many Bollywood Celebs Attend Karan Johar’s Star Studded Bash

કરણ જોહર પાર્ટી

Many Bollywood Celebs Attend Karan Johar’s Star Studded Bash

કરણ જોહર પાર્ટી

Many Bollywood Celebs Attend Karan Johar’s Star Studded Bash

કરણ જોહર પાર્ટી

Many Bollywood Celebs Attend Karan Johar’s Star Studded Bash

કરણ જોહર પાર્ટી

Many Bollywood Celebs Attend Karan Johar’s Star Studded Bash

કરણ જોહર પાર્ટી

Many Bollywood Celebs Attend Karan Johar’s Star Studded Bash

કરણ જોહર પાર્ટી

Many Bollywood Celebs Attend Karan Johar’s Star Studded Bash

કરણ જોહર પાર્ટી

Many Bollywood Celebs Attend Karan Johar’s Star Studded Bash

કરણ જોહર પાર્ટી

Many Bollywood Celebs Attend Karan Johar’s Star Studded Bash

કરણ જોહર પાર્ટી

Many Bollywood Celebs Attend Karan Johar’s Star Studded Bash

કરણ જોહર પાર્ટી

Many Bollywood Celebs Attend Karan Johar’s Star Studded Bash

કરણ જોહર પાર્ટી

Many Bollywood Celebs Attend Karan Johar’s Star Studded Bash

કરણ જોહર પાર્ટી

Many Bollywood Celebs Attend Karan Johar’s Star Studded Bash

કરણ જોહર પાર્ટી

Many Bollywood Celebs Attend Karan Johar’s Star Studded Bash

કરણ જોહર પાર્ટી

Many Bollywood Celebs Attend Karan Johar’s Star Studded Bash

કરણ જોહર પાર્ટી

Many Bollywood Celebs Attend Karan Johar’s Star Studded Bash

કરણ જોહર પાર્ટી

Many Bollywood Celebs Attend Karan Johar’s Star Studded Bash

The post Karan Johar ની પાર્ટીમાં પહોચ્યા મલાઈકાથી લઈને સારા સુધી આ બોલીવુડ સેલેબ્સ appeared first on Vishva Gujarat.

અભિનેત્રી Deepshikha Nagpal નો જોવા મળ્યો અનોખો અંદાજ

0
0

Ex Bigg Boss Contestant Deepshikha Nagpal New Look for her next film Krina

અભિનેત્રી Deepshikha Nagpal નો જોવા મળ્યો અનોખો અંદાજ

Ex Bigg Boss Contestant Deepshikha Nagpal New Look for her next film Krina 1

રિયાલીટી શો ‘બીગ બોસ’ ની એક્સ સ્પર્ધક અને અભિનેત્રી દીપશિખા નાગપાલ આ દિવસોમાં પોતાની નવી ફિલ્મ ‘Krina’ ની શુટિંગમાં વ્યસ્ત છે.

અભિનેત્રી Deepshikha Nagpal નો જોવા મળ્યો અનોખો અંદાજ

Ex Bigg Boss Contestant Deepshikha Nagpal New Look for her next film Krina 2

પાનવેલમાં ચાલી રહેલી આ ફિલ્મની શુટિંગ અને સેટના કેટલાક ફોટોસ દીપીશીખાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

અભિનેત્રી Deepshikha Nagpal નો જોવા મળ્યો અનોખો અંદાજ

Ex Bigg Boss Contestant Deepshikha Nagpal New Look for her next film Krina 3

આ દરમિયાન દીપશિખાની સાદીની સ્ટાઈલ ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ ની મંદાકિની અને ‘સત્યમ શિવમ સુંદરમ’ ની જીનત અમાનની જેમ દેખાઈ રહી છે.

અભિનેત્રી Deepshikha Nagpal નો જોવા મળ્યો અનોખો અંદાજ

Ex Bigg Boss Contestant Deepshikha Nagpal New Look for her next film Krina 4

તમને જણાવી દઈએ કે, દીપશિખાનું થોડા દિવસો પહેલા જ પોતાના એક્સ હસબન્ડ કેશવ અરોડાથી પેચઅપ થયું છે.

અભિનેત્રી Deepshikha Nagpal નો જોવા મળ્યો અનોખો અંદાજ

Ex Bigg Boss Contestant Deepshikha Nagpal New Look for her next film Krina 5

તેમણે પોતાના પતી પર ખુબ જ ખરાબ રીતે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે, તે છૂટાછેડા લઇ રહી છે.

અભિનેત્રી Deepshikha Nagpal નો જોવા મળ્યો અનોખો અંદાજ

Ex Bigg Boss Contestant Deepshikha Nagpal New Look for her next film Krina 6

તેમ છતાં, લગભગ ૧૦ મહિના બાદ દીપશિખા અને કેશવ ફરીથી એક થઈ ગયા છે. દીપશિખાએ ‘કોયલા’, ‘બાદશાહ’, ‘રિશ્તે’, ‘પાર્ટનર’ અને ‘ગાંઘી ટુ હિટલર’ જેવી ગણી ફિલ્મોમાં કર્યું છે. તેમ છતાં મુખ્ય રોલમાં દીપશિખા પ્રથમ વખત ‘યે દુરીયા’ માં જોવા મળી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ...

અભિનેત્રી Deepshikha Nagpal નો જોવા મળ્યો અનોખો અંદાજ

Ex Bigg Boss Contestant Deepshikha Nagpal New Look for her next film Krina 7

અભિનેત્રી Deepshikha Nagpal નો જોવા મળ્યો અનોખો અંદાજ

Ex Bigg Boss Contestant Deepshikha Nagpal New Look for her next film Krina 8

અભિનેત્રી Deepshikha Nagpal નો જોવા મળ્યો અનોખો અંદાજ

Ex Bigg Boss Contestant Deepshikha Nagpal New Look for her next film Krina 9

અભિનેત્રી Deepshikha Nagpal નો જોવા મળ્યો અનોખો અંદાજ

Ex Bigg Boss Contestant Deepshikha Nagpal New Look for her next film Krina 10

અભિનેત્રી Deepshikha Nagpal નો જોવા મળ્યો અનોખો અંદાજ

Ex Bigg Boss Contestant Deepshikha Nagpal New Look for her next film Krina 11

The post અભિનેત્રી Deepshikha Nagpal નો જોવા મળ્યો અનોખો અંદાજ appeared first on Vishva Gujarat.

જુઓ..સીરીયલ ‘Taarak Mehta Ka Oolta Chashmah’ના કલાકારોના રીયલ ફેમેલી સાથે Unseen Photos

0
0

Rare And Unseen Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' એક કોમેડી શો છે, જે ગોકુલધામ સોસાયટી અને ફ્લેટના મેમ્બર્સની આસપાસ ફરે છે. ગોકુલધામ સોસાયટી મુંબઈની પાઉડર ગલીમાં આવેલી છે. આ સોસાયટીના લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને દરેક સુખ-દુખમાં એકબીજાની પડખે ઉભા રહે છે. મોટાભાગે આ વાર્તા જેઠાલાલ ગડા અને દયાભાભીની આસપાસ ફરે છે. તેમની વચ્ચે જે પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે તેનાથી જે રમુજ ઉત્પન્ન થાય છે તે લોકોને પેટ પકડીને હસવા પર મજબુર કરી દે છે. આ તો થઇ રીલ ફેમેલીની વાત પણ શું તમે આ સીરીયલના કલાકારોના રીયલ લાઈફ ફેમેલી મેમ્બર્સને જોયા છે. ના ? તો, આજે અમે તમારા માટે કેટલાક એવા ફોટા લાવ્યા છીએ જે તમારી ઓળખાણ તેમના રીયલ ફેમેલી મેમ્બર સાથે કરાવશે.

Taarak Mehta Ka Oolta Chashmah એક કોમેડી શો છે જે છેલ્લા ૮ વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. આ સિરીયલને નીલા ટેલી ફિલ્મસ પ્રાઈવેટ લિમીટેડે પ્રોડ્યુસ કરી છે. આ સીરીયલ આજથી ૮ વર્ષ પહેલા ૨૮ જુલાઈ ૨૦૦૮ ના દિવસે શરુ થઇ હતી. જે સોમવારથી શુક્રવારે રાત્રે ૮.૩૦ એ પ્રસારિત થાય છે. આ સીરીયલ વાર્તા દુનિયાને ઉંધા ચશ્માં પરથી પ્રેરિત છે જેને લેખક તારક મહેતાએ લખી છે.

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

The post જુઓ..સીરીયલ ‘Taarak Mehta Ka Oolta Chashmah’ ના કલાકારોના રીયલ ફેમેલી સાથે Unseen Photos appeared first on Vishva Gujarat.

વેલેન્ટાઇન ડે પર Poonam Pandey એ શેર કર્યો હોટ વિડીયો

0
0

Bollywood Actress Poonam Pandey's hot video on Valentine's Day

વેલેન્ટાઇન ડે પર Poonam Pandey એ શેર કર્યો હોટ વિડીયો

Bollywood Actress Poonam Pandey's hot video on Valentine's Day 1
પુનમ પાંડે એક એવી મોડલ અને અભિનેત્રી છે જે હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ અને હોટ તસ્વીરો શેર કરતી રહે છે, પરંતુ આ વખતે વેલેન્ટાઇન ડે પર તેમણે પોતાના ચાહકો માટે એક ખાસ ભેટ આપી છે. આ તક પર પુનમ પાંડેએ પોતાનો એક ખુબ જ હોટ અને સેક્સી વિડીયો શેર કર્યો છે જેમાં તે બિકીનીમાં જોવા મળી રહી છે.

https://www.youtube.com/watch?v=MGl5V_9l0u0

વેલેન્ટાઇન ડે પર Poonam Pandey એ શેર કર્યો હોટ વિડીયો

Bollywood Actress Poonam Pandey's hot video on Valentine's Day 2

વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, પુનમ પાંડે બિકીની પહેરી બેડ પર સુઈ રહી છે, જયારે તે સુઈને ઉઠે છે તો તેમણે બેડ પર જ નાસ્તો તૈયાર મળે છે અને તેની સાથે સુંદર ગુલાબના ફૂલોનું બુકે છે. ત્યાર બાદ પૂનમ પાંડે નાહવા માટે બાથરૂમમાં જાય છે અને કેમરો તેમનો પીછો કરે છે. વિડીયોમાં પુનમ પાંડે નાહતી દેખાઈ રહી છે.

વેલેન્ટાઇન ડે પર Poonam Pandey એ શેર કર્યો હોટ વિડીયો

Bollywood Actress Poonam Pandey's hot video on Valentine's Day 3

ઉલ્લેખનીય છે કે, પૂનમ પાંડેએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. 'ટ્વીટર ક્વીન' નામથી ઓળખાતી બોલીવુડ અભિનેત્રી પૂનમ પાંડેને વિવાદો સાથે સારો સબંધ રહે છે. પૂનમ પાંડેને વર્ષ ૨૦૧૧માં ૨૯ કેલેન્ડર માટે ફોટોશૂટ કર્યું હતું. તે ૨૦૧૧ના કિંગફિશર કેલેન્ડરમાં પોતાની અદાઓ બતાવી ચુકી છે. પૂનમ સૌથી પહેલા લાઇમલાઇટમાં ત્યારે આવી, જયારે તેને વર્લ્ડકપ ૨૦૧૧માં ભારતની જીત પર ન્યુડ થવાની વાત કરી હતી.

વેલેન્ટાઇન ડે પર Poonam Pandey એ શેર કર્યો હોટ વિડીયો

Bollywood Actress Poonam Pandey's hot video on Valentine's Day 4

બોલીવુડમાં ફિલ્મ 'નશા'થી એન્ટ્રી
પૂનમ પાંડેને વર્ષ ૨૦૧૩માં આવેલી ફિલ્મ 'નશા'થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં પૂનમ પાંડેએ જોરદાર હોટ સીન આપ્યા હતા. પૂનમ પાંડેની આવનારી ફિલ્મ 'માલિની એંડ કંપની' છે. આ ફિલ્મમાં તે દેસી અવતારમાં જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલરમાં પૂનમ જબરદસ્ત રોલ કરતી જોવા મળી છે.

જુઓ આગળ વધુ ફોટોસ...

વેલેન્ટાઇન ડે પર Poonam Pandey એ શેર કર્યો હોટ વિડીયો

Bollywood Actress Poonam Pandey's hot video on Valentine's Day 5

વેલેન્ટાઇન ડે પર Poonam Pandey એ શેર કર્યો હોટ વિડીયો

Bollywood Actress Poonam Pandey's hot video on Valentine's Day 6

વેલેન્ટાઇન ડે પર Poonam Pandey એ શેર કર્યો હોટ વિડીયો

Bollywood Actress Poonam Pandey's hot video on Valentine's Day 7

The post વેલેન્ટાઇન ડે પર Poonam Pandey એ શેર કર્યો હોટ વિડીયો appeared first on Vishva Gujarat.

જુઓ…બર્થ ડે પર ‘ચંદ્રમુખી ચૌટાલા’ઉર્ફે Kavita Kaushik ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

0
0

Instagram Pics of Birthday Girl Kavita Kaushik

ચંદ્રમુખી ચૌટાલા' ઉર્ફે Kavita Kaushik ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Birthday Girl Kavita Kaushik 1
નાના પરદા પર ચંદ્રમુખીનાં નામથી ફેમસ થયેલી Kavita Kaushik નો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ ૧૫ ફેબ્રુઆરી ૧૯૮૧ એ નવી દિલ્હીમાં સીઆરપીએફ અધિકારી દિનેશચંદ્ર કૌશિકનાં ઘરે થયો હતો. ભલે તેમનો પોપ્યુલર શો 'FIR' એક વર્ષ પહેલા જ ઓફએર થઇ ગયો છે પણ કવિતાને આજે પણ લોકો ચંદ્રમુખી ચૌટાલાનાં નામથી જ ઓળખે છે. કવિતા કૌશિક ઇન્સ્ટાગ્રામ પર ઘણી વખત એક્ટીવ જોવા મળે છે અને તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઘણી વખત ફોટોસ અપલોડ કરતી રહે છે. તો આવો જોઈએ તેમના ઇન્સ્ટાગ્રામ ફોટોસ....

ચંદ્રમુખી ચૌટાલા' ઉર્ફે Kavita Kaushik ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Birthday Girl Kavita Kaushik 2

કોલેજનાં દિવસોમાં જ કવિતાને ઇવેન્ટ હોસ્ટીંગ અને એકંરીંગનો શોખ રહ્યો છે. વર્ષ ૨૦૦૧ માં એકતા કપૂરનાં શો 'કુટુંબ' માટે તેમણે ઓડીશન આપ્યું અને સિલેક્ટ થયા બાદ મુંબઈ આવી ગઈ હતી. આ શોમાં તેમની એક્ટિંગથી પ્રભાવિત એકતાએ તેમને 'કહાની ઘર ઘર કી' અને 'કુમકુમ' માં રોલ આપ્યો હતો. આ સિવાય કવિતા 'રીમીક્સ', 'તુમ્હારી દિશા' અને સીઆઈડી' માં પણ તે દેખાઈ ચૂકી છે. જણાવી દઈએ કે એક્ટિંગમાં આવતા પહેલા કવિતા મોડેલીંગની દુનિયામાં પણ કરિયર બનાવી ચૂકી છે.

ચંદ્રમુખી ચૌટાલા' ઉર્ફે Kavita Kaushik ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Birthday Girl Kavita Kaushik 3

કવિતાએ ભલે ઘણી ટીવી સીરીયલ્સ કરી છે પણ તેમને અસલી ઓળખ સબ ટીવીનાં શો 'એફઆઈઆર' થી મળી. આ શોમાં તેમણે એક હરિયાણવી પોલીસ ઇન્સ્પેકટર ચંદ્રમુખી ચૌટાલાનો રોલ નિભાવ્યો હતો. ૨૦૧૩ માં તેમણે આ શો છોડી દીધો હતો પરંતુ, દર્શકોની ભારે માંગનાં લીધે તેમણે આ શોમાં વાપસી કરવી પડી હતી.

ચંદ્રમુખી ચૌટાલા' ઉર્ફે Kavita Kaushik ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Birthday Girl Kavita Kaushik 4

ઘણી સીરીયલ્સમાં કામ કરી ચૂકેલી કવિતા કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. તે 'એક હસીના થી' (૨૦૦૪), 'મુંબઈ કટિંગ' (૨૦૦૯), 'ફિલ્મ સીટી' (૨૦૧૧) અને 'જંજીર' (૨૦૧૩) માં દેખાઈ ચૂકી છે.

જુઓ આગળ વધુ ફોટા...

ચંદ્રમુખી ચૌટાલા' ઉર્ફે Kavita Kaushik ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Birthday Girl Kavita Kaushik 5

ચંદ્રમુખી ચૌટાલા' ઉર્ફે Kavita Kaushik ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Birthday Girl Kavita Kaushik 6

ચંદ્રમુખી ચૌટાલા' ઉર્ફે Kavita Kaushik ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Birthday Girl Kavita Kaushik 7

ચંદ્રમુખી ચૌટાલા' ઉર્ફે Kavita Kaushik ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Birthday Girl Kavita Kaushik 8

ચંદ્રમુખી ચૌટાલા' ઉર્ફે Kavita Kaushik ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Birthday Girl Kavita Kaushik 9

ચંદ્રમુખી ચૌટાલા' ઉર્ફે Kavita Kaushik ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Birthday Girl Kavita Kaushik 10

ચંદ્રમુખી ચૌટાલા' ઉર્ફે Kavita Kaushik ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Birthday Girl Kavita Kaushik 11

ચંદ્રમુખી ચૌટાલા' ઉર્ફે Kavita Kaushik ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Birthday Girl Kavita Kaushik 12

The post જુઓ…બર્થ ડે પર ‘ચંદ્રમુખી ચૌટાલા’ ઉર્ફે Kavita Kaushik ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ appeared first on Vishva Gujarat.


‘Baahubali 2’માં શાહરૂખ હશે કે નહિ, ટીમે કર્યો ખુલાસો….

0
0

Baahubali 2

સુપરસ્ટાર શાહરૂખ ખાનને લઈને તાજેતરમાં એવી ખબર સામે આવી હતી કે, તે સુપરહીટ ફિલ્મ 'બાહુબલી' ની સિકવલ 'બાહુબલી: ધ કનક્લુજન' માં નજર આવવાના છે. કહેવામાં આવી રહ્યું હતું કે, આ ફિલ્મમાં શાહરૂખ કેમીયોના રોલમાં નજર આવશે. પરંતુ આ વિશે બાહુબલીની ટીમે સ્પષ્ટ કરી દીધું છે. બાહુબલીના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરવામાં આવી છે કે, શાહરૂખ અમારી ફિલ્મમાં હોત તો અમને ઘણું સારું લાગત. પરંતુ દુર્ભાગ્યથી આ માત્ર એક અફવાહ છે, સત્ય નથી.

બાહુબલી : ધ બિગીનિંગ વર્ષ ૨૦૧૫ માં રિલીઝ થઇ હતી. આ પ્રથમ એવી હિન્દીમાં ડબ કરવામાં આવેલ સાઉથ ઇન્ડિયન ફિલ્મ હતી જેણે બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મની સિક્વલમાં પ્રભાસ એકવાર ફરીથી બાહુબલીના રૂપમાં નજર આવશે અને તેની સાથે આ પ્રશ્નનો ઉત્તર મળશે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

રાજામૌલીની બાહુબલી ૨ આ વર્ષે ફરીથી મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર થઈ ગઈ છે અને હવે તેની રિલીઝ ડેટ વિશે એનાઉન્સમેન્ટ કરી ફિલ્મ નિર્માતાએ દર્શકોમાં ખલબલી મચાવી દીધી છે. બાહુબલી ૨ ની રીલીઝ ડેટ ૨૮ એપ્રિલ છે. આ ફિલ્મે એક તરફ જ્યાં ફિલ્મી દુનિયામાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે તો બીજી તરફ દર્શકોને આકર્ષવામાં પણ આ ફિલ્મ સફળ રહી છે.

ઉલ્લેખનીય છે કે, શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે.

The post ‘Baahubali 2’ માં શાહરૂખ હશે કે નહિ, ટીમે કર્યો ખુલાસો…. appeared first on Vishva Gujarat.

‘Taare Zameen Par’ફેમ દર્શિલ સફારી આ રોમેન્ટિક ફિલ્મથી કરશે વાપસી

0
0

Darsheel

વર્ષ ૨૦૦૭ ની સૌથી ચર્ચિત ફિલ્મ 'તારે ઝમી પર' થી ફેમસ થયેલ એક્ટર દર્શિલ સફારી એકવાર ફરીથી મોટા પડદા પર નજર આવશે. આ ફિલ્મનું નામ 'ક્વીકી' છે અને આ એક ટીનેજ લવ સ્ટોરી હશે. ફિલ્મનું નિર્દેશન પ્રદીપ અતલુરી કરશે, જ્યારે ફિલ્મને ટોની ડિસોઝા, અમુલ વિકાસ મોહન અને નીતિન ઉપાધ્યા પ્રોડ્યુસ કરશે. ફિલ્મની ફીમેલ લીડનું નામ અત્યારે સામે આવ્યું નથી. ફિલ્મના પોસ્ટર પર લખ્યું છે, બફરીંગ, નો સફરિંગ. આ સિવાય આ ફિલ્મની સ્ટોરી સાચી ભાવનાઓ પર આધારિત છે.

તમને જણાવી દઈએ કે, 'તારે ઝમી પર' પછી દર્શિલ 'બમ બમ બોલે' અને 'ઝોકોમોન' જેવી ફિલ્મોમાં નજર આવ્યા હતા. દર્શિલને 'તારે ઝમી પર' માટે દર્શિલને ફિલ્મફેરના બેસ્ટ એક્ટર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

The post ‘Taare Zameen Par’ ફેમ દર્શિલ સફારી આ રોમેન્ટિક ફિલ્મથી કરશે વાપસી appeared first on Vishva Gujarat.

આજે છે અભિનેત્રી Himarsha Venkatsamy નો જન્મદિવસ, જુઓ તસ્વીરો..

0
0

Happy Birthday Kingfisher Calendar Model Himarsha Venkatsamy 1

અભિનેત્રી Himarsha Venkatsamy ના ફોટોસ

Happy Birthday Kingfisher Calendar Model Himarsha Venkatsamy 1
અભિનેત્રી Himarsha Venkatsamy નો જન્મ ૧૫ ફ્રેબુઆરી ૧૯૮૪ ના રોજ થયો હતો. તેમણે માત્ર ૧૩ વર્ષની ઉમરમાં મોડલિંગ શરૂ કરી દીધી હતી. તે કિંગફિશર કેલેન્ડર હન્ટ દરમિયાન કરવામાં આવેલ બિકીની ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી હતી અને તેમણે ૨૦૧૦ માં આ હન્ટ પણ જીત્યું હતું. ડર્બનની આ અભિનેત્રી અત્યાર સુધી બોલીવુડની બે ફિલ્મો કરી ચુકી છે.

અભિનેત્રી Himarsha Venkatsamy ના ફોટોસ

Happy Birthday Kingfisher Calendar Model Himarsha Venkatsamy 2

તમને જણાવી દઈએ કે, તેમણે સાઉથ આફ્રિકામાં અભ્યાસ દરમિયાન મોડલિંગ પણ કરી હતી. બોલીવુડમાં ફિલ્મ ‘આઈ હેટ લવ સ્ટોરી’ થી એન્ટ્રી કરનારી Himarsha Venkatsamy એ ફિલ્મ ‘રોર’ માં પણ અભિનય કર્યો હતો.

અભિનેત્રી Himarsha Venkatsamy ના ફોટોસ

Happy Birthday Kingfisher Calendar Model Himarsha Venkatsamy 3

અભિનેત્રી Himarsha Venkatsamy ના ફોટોસ

Happy Birthday Kingfisher Calendar Model Himarsha Venkatsamy 5

અભિનેત્રી Himarsha Venkatsamy ના ફોટોસ

Happy Birthday Kingfisher Calendar Model Himarsha Venkatsamy 6

અભિનેત્રી Himarsha Venkatsamy ના ફોટોસ

Happy Birthday Kingfisher Calendar Model Himarsha Venkatsamy 8

અભિનેત્રી Himarsha Venkatsamy ના ફોટોસ

Happy Birthday Kingfisher Calendar Model Himarsha Venkatsamy 7

The post આજે છે અભિનેત્રી Himarsha Venkatsamy નો જન્મદિવસ, જુઓ તસ્વીરો.. appeared first on Vishva Gujarat.

જુઓ….બોલીવુડ અભિનેત્રી સની લિયોનના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

0
0

Instagram pics of Bollywood Actress Sunny Leone

અભિનેત્રી સની લિયોનના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

instagram pics of bollywood actress sunny leone 1

બોલીવુડ અભિનેત્રી સની લિયોને આજ કાલ દરેક બોલીવુડના ચાહકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. સની લિયોન પોતાના Instagram એકાઉન્ટ પર ઘણી વખત એક્ટીવ જોવા મળે છે. સની લિયોન પોતાના Instagram પર પોતાના ફોટોસ અપલોડ કરતી રહી છે. તો આવો જોઈએ તેમના Instagram ફોટોસ....

અભિનેત્રી સની લિયોનના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

instagram pics of bollywood actress sunny leone 2

ઉલ્લેખનીય છે કે, પોર્નસ્ટારથી બોલીવુડની હોટ અભિનેત્રી બનેલી Sunny Leone અંગે આજકાલ ખુબ જ ચર્ચા છે. તેવા સમયે જાણો સની લિયોનની કેટલીક અંગત વાતો..

અભિનેત્રી સની લિયોનના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

instagram pics of bollywood actress sunny leone 3

૨૦૦૮માં સની લિયોનનું નામ કેનાડાના કોમેડિયન રસેલ પેટર્સ સાથે જોડવામાં આવ્યું હતું.જેનો રસેલે સ્વીકાર પણ કર્યો હતો. તેમજ તેણે કહ્યું હતું કે તે સની લિયોન સાથે ડેટ કરી ચુક્યા છે.

અભિનેત્રી સની લિયોનના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

instagram pics of bollywood actress sunny leone 4

માર્ચ ૨૦૦૧માં પેંટહાઉસ મેગેઝીન સાથે જોડાયા બાદ સનીએ કયારેય પાછળ વળીને જોયું નથી. તેમજ તેની ફેમીલી સાથે ૧,૦૦,૦૦૦ ડોલર જીત્યા પછી તેણે કહ્યું હતું કે મારે પોર્ન સ્ટાર બનવું છે.

અભિનેત્રી સની લિયોનના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

instagram pics of bollywood actress sunny leone 5

સનીએ ૧૧ વર્ષની ઉંમરમાં પ્રથમ વાર કિસ કરી હતી અને ૧૬ વર્ષની ઉમંરે બાસ્કેટબોલ ખેલાડી સાથે સેક્સ માણ્યું હતું. ભારતના સૌથી પોપ્યુલર શો બીગ બોસ -૫ માં ભાગ લીધા પછી તે વધારે ચર્ચામાં રહી હતી.તેના પછી ખબર પડી હતી કે સની પોર્ન સ્ટાર છે. શીખ ફેમીલી હોવાના કારણે તેણે કેથોલિક સ્કુલમાં ભણતર પૂર્ણ કર્યું હતું.

અભિનેત્રી સની લિયોનના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

instagram pics of bollywood actress sunny leone 6

સની ૧૫ વર્ષની ઉમંરે જર્મન બેકરીમાં કામ કરતી હતી. સની ૨૦૦૫માં એમટીવીમાં રિપોર્ટર રહી ચુકી છે. સની ૨૦૧૦માં મેલ મેગેઝીન મેક્સિસમાં ટોપ ૧૨ ફીમેલ પોર્ન સ્ટારના લીસ્ટમાં સામેલ થઈ હતી. જુઓ આગળ વધુ ફોટોસ.

અભિનેત્રી સની લિયોનના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

instagram pics of bollywood actress sunny leone 7

The post જુઓ….બોલીવુડ અભિનેત્રી સની લિયોનના ઇન્સ્ટાગ્રામ ફોટોસ appeared first on Vishva Gujarat.

‘યે રિશ્તા..’ફેમ Rohan Mehra અને કાંચી સિંહે આ રીતે સેલિબ્રેટ કર્યો Valentine Day

0
0

Rohan

રોહન મેહરા અને કાંચી સિંહ

Rohan Mehra1

વેલેન્ટાઈન ડેનો ખુમાર દરેક પર હોય છે. તેવામાં ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીના કપલ પણ તેને ખાસ અંદાજમાં સેલિબ્રેટ કરી રહ્યા છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ ટેલીવિઝન દુનિયાના ચર્ચિત કપલ રોહન મેહરા અને તેમની ગર્લફ્રેન્ડ કાંચી સિંહ વિશે.

રોહન મેહરા અને કાંચી સિંહ

Rohan Mehra2

તમને જણાવી દઈએ કે, આ કપલ તેમના કોઈને કોઈ ફોટાના કારણે ચર્ચામાં રહે છે. તેવામાં આ ખાસ દિવસ પર આ ક્યુટ કપલે એકબીજા સાથે ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કરતા નજર આવ્યા હતા તો બીજી તરફ, તાજેતરમાં આ બંને સોશિયલ મીડિયા પર તેમના પ્રેમનો એકરાર કરતો ફોટો અપલોડ કર્યો છે.

રોહન મેહરા અને કાંચી સિંહ

Rohan Mehra3

જ્યારે રોહન મેહરા રિયાલીટી શો 'બિગબોસ' માં હતા તે સમયે કાંચીએ પણ તેમનું પૂરતું સમર્થન કર્યું હતું.

રોહન મેહરા અને કાંચી સિંહ

Rohan Mehra4

શો દરમિયાન રોહનની તેમની સહ પ્રતિભાગી લોપામુદ્રા સાથે સારી ફ્રેન્ડશિપ થઇ હતી. બીજી તરફ લોપા પણ રોહનની ગર્લફ્રેન્ડ કાંચીને વધારે પસંદ કરે છે.

રોહન મેહરા અને કાંચી સિંહ

Rohan Mehra5

સિરીયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હે' ના સ્ટાર રોહન મેહરા અને કાંચી સિંહ સિરીયલમાં 'નક્ષ' અને 'ગાયત્રી' નો રોલ પ્લે કરે છે. જો કે, રોહન મેહરા આટીવી શો છોડી ચૂક્યા છે. સિરીયલમાં રોહન અને કાંચી કઝીન ભાઈ-બહેન હતા. આગળ જુઓ વધુ ફોટા...

રોહન મેહરા અને કાંચી સિંહ

Rohan Mehra6

રોહન મેહરા અને કાંચી સિંહ

Rohan Mehra7

રોહન મેહરા અને કાંચી સિંહ

Rohan Mehra8

રોહન મેહરા અને કાંચી સિંહ

Rohan Mehra9

The post ‘યે રિશ્તા..’ ફેમ Rohan Mehra અને કાંચી સિંહે આ રીતે સેલિબ્રેટ કર્યો Valentine Day appeared first on Vishva Gujarat.

બોયફ્રેન્ડ સાથે પાર્ટી એન્જોય કરતા જોવા મળી Hina Khan

0
0

hina

હિના ખાન

hina khan1

વેલેન્ટાઈન ડે પ્રેમના એકરારનો દિવસ છે. દરેક લોકો આ દિવસને અલગ અંદાજમાં સેલિબ્રેટ કરતા હોય છે. હિના ખાને પણ તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે કંઈક અલગ અંદાજમાં વેલેન્ટાઈન સેલિબ્રેટ કર્યો છે.

હિના ખાન

 

hina khan3

બ્લેક ડ્રેસમાં હિના વધારે સુંદર લાગી રહી હતી. તેના ચહેરા પર વેલેન્ટાઈનની ખુશી સ્પષ્ટ નજર આવી રહી હતી.

હિના ખાન

hina khan4

વેલેન્ટાઈન ડે આ કપલ માટે ડબલ બ્લાસ્ટનો દિવસ હતો. કારણ કે, આ દિવસે રોકીની બર્થડે છે. બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સિવાય હિનાએ કેટલાક ખાસ ફ્રેન્ડ્સની સાથે વેલેન્ટાઈન ડે પાર્ટીના રૂપમાં સેલિબ્રેટ કર્યો છે.

હિના ખાન

hina khan5

પ્રાપ્ત માહિતી મુજબ, તાજેતરમાં હિના ખાને તેના રિયલ લાઈફ બોયફ્રેન્ડ વિશે ખુલાસો કર્યો હતો. હિના ખાને જણાવ્યું હતું કે, તેની લાઈફમાં કોઈ છે જે તેના માટે વધારે સ્પેશિયલ છે.

હિના ખાન

hina khan6

હિના ખાને તેના બોયફેન્ડ રોકી જયસ્વાલ વિશે જણાવતા કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે, રોકી મારા માટે ખાસ છે. અમે બહુ સારા ફ્રેન્ડ છીએ. આ સમયે હું મારી અંગત જિંદગી વિશે કંઈ કહેવા માંગતી નથી. જ્યારે હિનાએ તેના મેરેજ વિશે ખુલાસો કર્યો છે કે, તે હજુ ત્રણ વર્ષ સુધી મેરેજ કરવાની નથી.

હિના ખાન

 

hina khan7

ઉલ્લેખનીય છે કે, હિના શો ના પૂર્વ સુપરવાઈજિંગ પ્રોડ્યુસર રોકી જયસ્વાલને ડેટ કરી રહી છે અને બંને ઘણા સમયથી રિલેશનશિપમાં છે. જો કે, હિનાએ હજુ સુધી રોકી સાથેના રિલેશનશિપ પર કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ તેમના મેરેજની ચર્ચા ફેલાતી જઈ રહી છે.

હિના ખાન

hina khan8

થોડા સમય પહેલા હીના ખાનનું નામ આ જ શોના ડાયરેક્ટર નીરજ બલીયાન સાથે જોડાયું હતું. પરંતુ, આ વાતોને હિનાએ માત્ર એક અફવા જણાવી હતી. ત્યારબાદ અત્યારે હીનાનું નામ આ જ શોના એસપી જયવંત જેસવાલ ઉર્ફે 'રોકી' સાથે ચર્ચાઈ રહ્યું છે અને એવા પણ સમાચાર છે કે આ બંને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાના છે.

હિના ખાન

hina khan9

સ્ટાર પ્લસની સિરીયલ 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' ઘરદીઠ ફેમસ છે. શો ની સ્ટોરી અક્ષરા અને નૈતિકના અરેંજ મેરેજથી શરુ થઇ હતી. આ આઠ વર્ષોમાં આ શો ને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો છે.

The post બોયફ્રેન્ડ સાથે પાર્ટી એન્જોય કરતા જોવા મળી Hina Khan appeared first on Vishva Gujarat.

કાળિયાર કેસમાં સલમાન પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ, એક માર્ચે વધુ સુનવણી

0
0

salman

કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાન અને સૈફ અલી ખાને જોધપુર કોર્ટમાં તેમના બચાવમાં પુરાવા રજૂ કર્યા નથી. આ અગાઉ સલમાન ૨૭ જાન્યુઆરીએ તેમના પર લાગેલ આરોપની સુનવણી માટે કોર્ટ પહોચ્યા હતા. હવે આ કેસમાં અંતિમ ચર્ચા ૧ માર્ચથી શરુ થશે. ૧૦ માર્ચ સુધી સલમાન, સૈફ, સોનાલી, નીલમ અને તબ્બુ સાથે જોડાયેલ કેસમાં નિર્ણય આવી શકે છે.

આરોપી ફિલ્મ સ્ટાર્સે તેમના બધા આરોપો નકારતા તેમના બચાવમાં પુરાવા રજૂ કરવાનો દાવો કર્યો હતો. પરંતુ પુરાવા રજૂ ના કરી શકવાના કારણે કોર્ટે માની લીધું કે, તેમની પાસે પોતાનો બચાવ કરવા માટે કોઈ પ્રમાણ નથી. જો કે, અંતિમ ચર્ચામાં બંને પક્ષ પોત-પોતાના તર્ક રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે, ૧૯૯૮માં ૧-૨ ઓકટોબરની રાત્રે ૨ કાળા હરણનાં શિકાર સાથે જોડાયેલા કેસમાં સલમાન સિવાય બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ પણ આરોપી છે. સલમાન અને અન્ય વિરુદ્ધ કુલ ચાર કેસ જોધપુર પોલીસે નોંધ્યા હતા. તેમાંથી ત્રણ કેસ કાળા હરણનાં શિકારના હતા જયારે એક મામલો સલમાન વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર રાખવાનો હતો.

The post કાળિયાર કેસમાં સલમાન પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ, એક માર્ચે વધુ સુનવણી appeared first on Vishva Gujarat.


વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર Jolly LLB 2 એ કરી ધમાકેદાર કમાણી

0
0

Jolly LLB 2

બોલિવુડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ 'જોલી એલએલબી-૨' એ શરૂઆતી પાંચ દિવસોમાં ૬૬ કરોડની કમાણી કરી લીધી છે. વેલેન્ટાઈન ડે ના દિવસે આ ફિલ્મે ૯ કરોડની કમાણી કરી છે.
તમને જણાવી દઈએ ત્રણ દિવસમાં ૫૦ કરોડ કમાવનારી જોલી એલએલબી-૨ વર્ષ ૨૦૧૭ ની બીજી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. એક વેબસાઈટ મુજબ, 'જોલી એલએલબી-૨' એ પાંચ દિવસમાં વર્લ્ડવાઈડ ૧૧૦.૨૩ કરોડની કમાણી કરી છે.

તમને જણાવી દઈએ કે, ઓપનિંગની વાતમાં જોલી એલએલબી ૨ શાહરૂખની રઈસને પછાડી શકી નહિ. રાઈસે કલેશ હોવા છતાં ૨૦.૪૨ કરોડની ઓપનિંગ કરી હતી. જો કે, એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફર્સ્ટ વીકમાં 'જોલી એલએલબી ૨' ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ જશે.

સુભાષ કપૂર દ્ધારા નિર્દેશિત ફિલ્મ જોલી એલએલબી૨ શુક્રવારે રિલીઝ થઇ છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૩ની ફિલ્મ જોલી એલએલબીની સિકવલ છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝના સીઈઓ વિજય સિંહે કહ્યું કે, ફિલ્મને સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે અને રજાનો દિવસ ના હોવા છતાં લોકો આ ફિલ્મ જોઈ રહ્યા છે. જોલી એલએલબી ૨ માં અક્ષય સિવાય અન્નુ કપૂર, હુમ કુરેશી અને સૌરભ શુક્લા મેઈન રોલમાં છે.

ફિલ્મની સ્ટોરી જોલી( અક્ષય કુમાર) ની છે. લખનૌનો રહેવાસી જગદીશ્વર મિશ્રા ઉર્ફે જોલી( અક્ષય કુમાર) એક વકીલ માટે કામ કરે છે. તેની ઈચ્છા છે કે, કોર્ટમાં તેની પોતાની ચેમ્બર હોય. તે તેની પત્ની પુષ્પા પાંડે (હુમા કુરેશી) અને પુત્રની સાથે ખુશહાલ જિંદગી જીવે છે. ત્યારબાદ તેના સુખી સંસારમાં હિના સિદ્દીકી (સયાની ગુપ્તા) ની એન્ટ્રી થાય છે, જેના પતિનું એન્કાઉન્ટર પોલીસ કરે છે. હિનાનો વકીલ બની જોલી નકલી એન્કાઉન્ટરનો કેસ લડવા તૈયાર થાય છે. કાયદા વિરુધ્ધ શું તે સત્ય સાબિત કરવામાં સફળ થશે? શું તે હિનાને ઇન્સાફ અપાવી શકશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

The post વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર Jolly LLB 2 એ કરી ધમાકેદાર કમાણી appeared first on Vishva Gujarat.

શબ્બીર અને Kanchi Kaul એ પોતાના ક્યુટ શરારતી બાળકોના ફોટા કર્યા શેર!

0
0

shabir

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir1

ફેમસ ટીવી એક્ટ્રેસ કાંચી કૌલે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બીજા પુત્રને જન્મ આપ્યો હતો.
કાંચી કૌલના મેરેજ શબ્બીર આહલુવાલિયા સાથે થયા છે. કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા પોતાના બંને બાળકો સાથે વધારે ખુશ છે. તેમના ફર્સ્ટ બેબીનું નામ અજાઈ છે.

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

Shabir2

જણાવી દઈએ કે, કાંચી છેલ્લે સ્ટાર પ્લસની સીરીયલ ‘મેરી ભાભી’ માં દેખાઈ હતી. શબ્બીર અત્યારે ઝી ટીવીની ફેમસ સીરીયલ ‘કુમકુમ ભાગ્ય’ માં ‘અભી’ નો રોલ નિભાવી રહ્યો છે.

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

Shabir3

શબ્બીર આહલુવાલિયા રિયલ તથા રીલ લાઇફમાં હાલ ખુશખુશાલ છે કારણ કે તેની પત્ની કાંચીએ બીજા બાળકને જન્મ આપ્યો હતો. કાંચી અને શબ્બીરે બાળકનું નામ ઇવર પાડ્યું છે.

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

Shabir4

ઉલ્લેખનીય છે કે, શબ્બીર અને કાંચીએ વર્ષ ૨૦૧૧માં મેરેજ કર્યાં હતાં અને હવે તેઓ બે દીકરા અઝાય અને ઈવરનાં પેરેન્ટ્સ બન્યા છે.

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

Shabir5

શબ્‍બીરે ક્‍યોં કી સાસ ભી કભી બહુ થી, કહી તો હોગા, કહાની ઘર ઘર કી, લાગી તુજસે લગન જેવા અનેક શો કર્યા છે. શબ્બીરે ફિઅર ફેક્‍ટર-ખતરો કે ખિલાડી-૩ જેવો શો હોસ્‍ટ પણ કર્યો હતો. શૂટઆઉટ એટ લોખંડવાલા ફિલ્‍મમાં પણ તેણે કામ કર્યુ હતું. આગળ જુઓ વધુ ફોટા....

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

Shabir6

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

Shabir7

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

Shabir8

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir9

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir10

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir11

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir12

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir13

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir14

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir15

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir16

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir17

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir18

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir19

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir20

The post શબ્બીર અને Kanchi Kaul એ પોતાના ક્યુટ શરારતી બાળકોના ફોટા કર્યા શેર! appeared first on Vishva Gujarat.

જુઓ…બોલીવુડ અભિનેત્રી Katrina Kaif ના Controversial Pics !

0
0

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 1

બોલીવુડની ટોપ અભિનેત્રી Katrina Kaif અત્યારે સફળ થઇ ચૂકી છે. પરંતુ, તેના કેટલાક એવા ફોટા વાઈરલ થયા છે જેનાથી તમને શોક લાગશે. કેટલાક શોકિંગ ફોટોસ આજે અમે તમારા માટે લાવ્યા છીએ જેને જોઇને તમને ખરેખર નવાઈ લાગશે. આગળ જુઓ વધુ ફોટા...

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 3

ઉલ્લેખનીય છે કે, બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. એમાંથી એક અભિનેત્રી છે Katrina Kaif. કેટરીના કૈફ છે

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 4

લંડનમાં મોટી થયેલી કેટરીનાના પિતા કાશ્મીરી અને માતા બ્રિટીશની હતી. મોડલિંગમાં પોતાનો હાથ અજમાવ્યા બાદ તેને બોલીવુડમાં કારકિર્દી શરુ કરી હતી. કેટરીનાએ ૧૪ વર્ષની ઉમરમાં જ ઘરેણાની એક કંપની માટે મોડલિંગ કર્યું હતું.

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 5

લંડનના એક ફિલ્મકાર કૈઝાદ ગુસ્તાદએ કેટરીનાને એક ફેશન શોમાં જોઈ અને પછી તેમણે ૨૦૦૩માં પોતાની ફિલ્મ 'બુમ' માટે તેની પસંદગી કરવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર સફળ નીવડી નહિ.

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 6

આ સમયગાળા દરમિયાન એને મોડલિંગની ઘણી ઓફર આવવા લાગી જેનાથી કેટરીનાએ પોતાની ઓળખાણ બનાવી પરંતુ નિર્માતાઓ એને ફિલ્મમાં લેતા ગભરાતા હતા કારણકે કેટરીનાને હિન્દી બોલતા આવડતું નહોતું. પરંતુ લોકો કહે છે ને કિસ્મત બદલાતા વાર નથી લાગતી એવું જ કેટરીનાની જીંદગીમાં પણ થયું હતું. તેલુગુની સુપરહિટ ફિલ્મ 'મલ્લીસ્વરી'માં એની અદાકારી જોઇને કેટરીનાને એક પછી એક ઓફર આવતી રહી.

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 7

કેટરીનાએ 'મેંને પ્યાર કયો કિયા(૨૦૦૫), નમસ્તે લંડન(૨૦૦૭), અજબ પ્રેમ કી ગજબ કહાની(૨૦૦૯), એક થા ટાઈગર, જબ તક હૈ જાન(૨૦૧૨), ધૂમ ૩(૨૦૧૩), બેંગ બેંગ(૨૦૧૪) જેવી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. આમાંથી ઘણી બધી ફિલ્મો માટે તેને પુરસ્કાર પણ મેળવી લીધા છે.

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 8

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 9

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 10

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 11

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 13

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 14

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 15

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 16

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 17

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 18

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 19

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 20

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 21

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 22

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 23

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 24

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 25

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 26

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 27

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 28

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 30

The post જુઓ…બોલીવુડ અભિનેત્રી Katrina Kaif ના Controversial Pics ! appeared first on Vishva Gujarat.

કિમ શર્માના આ ફોટોસ તમને દીપિકા અને કૈટરીનાને પણ ભુલાવી દેશે

0
0

Instagram pics of Indian Film Actress Kim Sharma

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 1
શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને એશ્વર્યા રાય જેવા કલાકારોથી ભરેલી ફિલ્મ ‘મોહબ્બતે'થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી કિમ શર્મા હાલમાં બોલીવુડથી દુર છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 2

કિમ શર્મા પોતાના શરૂઆતી દિવસોમાં ઘણી જાહેરાતોમાં જોવા મળી ચુકી છે. સૌથી પ્રથમ જાહેરાત તેમણે ક્લોજ-અપની કરી હતી.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 3

કિમ શર્માએ કેન્યાના મોત બિઝનેસમેન અલી પંજાનીથી લગ્ન કર્યા છે. પરંતુ એક સમયે કિમ શર્મા અને ક્રિકેટર યુવરાજ સિંહની સાથે હતી. તમને જણાવી દઈએ કે, યુવરાજ સિંહે અભિનેત્રી હેઝલ કીચથી લગ્ન કરી લીધા છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 4

કિમ શર્માની ફિટનેસ જોઇને તમે અંદાજો લગાવી શકશો નહિ કે બોલીવુડની આ હોટ અભિનેત્રી હવે ૩૭ વર્ષની થઈ ચુકી છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 5

આ દિવસોમાં કિમ શર્માને પેજ-૩ પાર્ટીઝમાં જોવા મળી રહી છે જેનાથી લાગી રહ્યું છે કે, કિમ શર્મા ફરીથી બોલીવુડમાં વાપસી કરી શકે છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 6

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 7

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 8

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 9

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 10

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 11

The post કિમ શર્માના આ ફોટોસ તમને દીપિકા અને કૈટરીનાને પણ ભુલાવી દેશે appeared first on Vishva Gujarat.

Kareena અને કરિશ્માએ સાથે મળી આ રીતે સેલિબ્રેટ કર્યો રણધીર કપૂરનો બર્થડે

0
0

kareena

કરીના અને કરિશ્માએ સાથે મળી આ રીતે સેલિબ્રેટ કર્યો રણધીર કપૂરનો બર્થડે

kareena1

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂરે સાથે મળીને પિતા રણધીર કપૂરનો બર્થડે સેલિબ્રેટ કર્યો છે. આ સેલીબ્રેશનમાં કરીના અને કરિશ્માની સાથે સૈફ અલી ખાન પણ હતા. કરિશ્મા કપૂરે આ સેલિબ્રેશનના કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ પાર્ટીમાં કરીના કપૂરે મનીષ મલ્હોત્રાનો ડિઝાઈનર સૂટ પહેર્યો હતો જેમાં તે વધારે સુંદર લાગી રહી હતી. ઉલ્લેખનીય છે કે, રણધીર કપૂરનો જન્મ ૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૭ માં થયો હતો. રણધીર કપૂર રાજ કપૂરના પુત્ર છે. આગળ જુઓ વધુ ફોટા....

કરીના અને કરિશ્માએ સાથે મળી આ રીતે સેલિબ્રેટ કર્યો રણધીર કપૂરનો બર્થડે

kareena2

કરીના અને કરિશ્માએ સાથે મળી આ રીતે સેલિબ્રેટ કર્યો રણધીર કપૂરનો બર્થડે

kareena3

કરીના અને કરિશ્માએ સાથે મળી આ રીતે સેલિબ્રેટ કર્યો રણધીર કપૂરનો બર્થડે

kareena4

કરીના અને કરિશ્માએ સાથે મળી આ રીતે સેલિબ્રેટ કર્યો રણધીર કપૂરનો બર્થડે

kareena5

કરીના અને કરિશ્માએ સાથે મળી આ રીતે સેલિબ્રેટ કર્યો રણધીર કપૂરનો બર્થડે

kareena6

કરીના અને કરિશ્માએ સાથે મળી આ રીતે સેલિબ્રેટ કર્યો રણધીર કપૂરનો બર્થડે

kareena7

કરીના અને કરિશ્માએ સાથે મળી આ રીતે સેલિબ્રેટ કર્યો રણધીર કપૂરનો બર્થડે

kareena8

કરીના અને કરિશ્માએ સાથે મળી આ રીતે સેલિબ્રેટ કર્યો રણધીર કપૂરનો બર્થડે

kareena9

The post Kareena અને કરિશ્માએ સાથે મળી આ રીતે સેલિબ્રેટ કર્યો રણધીર કપૂરનો બર્થડે appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images