Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

રઈસનું પ્રમોશન Shahrukh Khan ને પડ્યુ ભારે, લડવી પડશે કાનૂની જંગ!

$
0
0

raees

સુપરસ્ટાર શાહરૂખ ખાનની વિરુધ્ધ કથિત રીતે 'હંગામો કરવો' અને રેલવેની સંપત્તિને નુકસાન પહોચાડવાનો કેસ દાખલ થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, કિંગ ખાન પર ૨૫ જાન્યુઆરીએ રીલીઝ થયેલ ફિલ્મ 'રઈસ' ના પ્રમોશન દરમિયાન રેલવે સ્ટેશન પર હંગામો કરવાનો અને ભારતીય રેલવેની સંપત્તિને નુકસાન પહોચાડવાનો આરોપ લાગ્યો છે.

એક જીઆરપી અધિકારી મુજબ, રેલવે કોર્ટના નિર્દેશ પર જીઆરપીએ શાહરૂખ ખાનની વિરુધ્ધ આ કેસ દાખલ કર્યો છે. તેની ફરિયાદ રેલવે કોર્ટને કોટા રેલવે સ્ટેશન પર સ્ટોલ લગાવનાર એક વિક્રેતાએ કરી હતી.

ફરિયાદકર્તા વિક્રમ સિંહે આરોપ લગાવ્યો છે કે, ૨૩ જાન્યુઆરીએ જ્યારે શાહરૂખ તેમની ફિલ્મના પ્રમોશન માટે કોટા રેલવે સ્ટેશન પહોચ્યા ત્યારે ત્યાં મોટી સંખ્યામાં તેમના પ્રશંસકની ભીડ ભેગી થઇ હતી. આ કારણે રેલવે સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી.

તેની સાથે કિંગ ખાને ટ્રેનના કોચના દરવાજા પર ઉભા રહી લોકોની તરફ ઉછળ્યા હતા. તેમને જોવા માટે લોકોની વચ્ચે હોડ લાગી ગઈ હતી. આ હંગામાના કારણે વિક્રમની રેહડી પલટી ગઈ અને તેની પર રાખવામાં આવેલ સામાનને પણ નુકસાન પહોચ્યું હતું. આ દરમિયાન ફરિયાદકર્તાનું કહેવું છે કે, તેને ઈજા પણ થઇ હતી.

The post રઈસનું પ્રમોશન Shahrukh Khan ને પડ્યુ ભારે, લડવી પડશે કાનૂની જંગ! appeared first on Vishva Gujarat.


Salman Khan મળશે દુનિયાની સૌથી મેદસ્વી મહિલાને

$
0
0

salman khan

બોલિવુડના દબંગ ખાન સલમાન ખાન વિશે તો બધા જાણે છે કે તે કેટલા ઉદાર દિલવાળા છે. સલમાન અવારનવાર કોઈને કોઈ રીતે ચેરિટી કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે, ૫૦૦ કિલોગ્રામની મહિલા એમન અહેમદે એવી ઈચ્છા વ્યક્ત કરી કે, તે તેના વજનનું ઓપરેશન કર્યા પહેલા સલમાન ખાનને મળવા માંગે છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સલમાનના પિતા સલીમ ખાને કહ્યું કે, જેવું હોસ્પિટલમાંથી સત્તાવાર બોલાવવામાં આવશે તો સલમાન તેમને મળવા જરૂર જશે. તમને જણાવી દઈએ કે, એમન અહેમદ ત્રણ ખાન (આમિર ખાન, શાહરૂખ ખાન અને સલમાન ખાન) ને વધારે પસંદ છે પરંતુ સલમાન તેમના ફેવરેટ છે. આ જ કારણ છે કે, તેમણે સલમાન સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વની સૌથી મોટી સ્થૂળકાય મહિલાઓ પૈકીની એક મિસ્રની 500 કિલો વજન ધરાવતી એક 36 વર્ષીય એમન અહમદ પોતાનું વજન ઘટાડવા માટે મુંબઈ પહોંચી છે. તેમની સારવાર કરનારા ડોક્ટરોએ કહ્યું કે સર્જરી પહેલા એમન આશરે એક મહિના સુધી તેમની દેખરેખમાં રહેશે. તે છેલ્લા ૨૫ વર્ષથી પોતાના ઘરમાંથી બહાર નીકળી નથી.

લાકડાવાલાના એક સહાયકે જણાવ્યું હતું કે તે એમનનો લગભગ ત્રણ મહિનાથી ઈલાજ કરી રહ્યા છે. તેમણે મિસ્રના અલેક્ઝેંડિયા શહેરના ઘરની પથારીમાં સુઈ રહેવા મજબૂર એમનને લાવવા માટે તમામ જરૂરી સાવધાનીના પગલાં લેવામાં આવ્યા છે. ડોકટરે કહ્યું કે એમનના સ્વાસ્થ્ય સંબંધી જટિલતાઓને જોઈને તેને મુંબઈ લાવવી એ પડકારજનક કાર્ય હતું.

The post Salman Khan મળશે દુનિયાની સૌથી મેદસ્વી મહિલાને appeared first on Vishva Gujarat.

Sanjay Dutt એ શરુ કર્યું તેમની કમબેક ફિલ્મ ‘ભૂમિ’નું શૂટિંગ

$
0
0

sanjay

પૂનાની જેલ માંથી મુક્ત થયા પછી સંજય દત્તે ફરીથી ફિલ્મી પારી શરુ કરી રહ્યા છે. અત્યારે તેઓ આગ્રામાં ફિલ્મ 'ભૂમિ' નું શૂટિંગ કરી રહ્યા છે. સંજય દત્તે અંગત અને બોલિવુડ સાથે જોડાયેલ તમામ મુદ્દા પર વાત કરી છે. ફિલ્મ 'ભૂમિ' વિશે સંજય દત્તે જણાવ્યું કે, આ ફિલ્મ એક નાના શહેરના પિતા અને પુત્રીના સંબંધની આસપાસ ફરે છે. આ એક એક્શન-ડ્રામા ફિલ્મ છે. ફિલ્મનો કન્ટેન્ટ, યુનિટ અને પ્રોડ્યુસર ઘણા સારા છે.

સંજય દત્તે કહ્યું કે, જેલમાંથી મુક્ત થયા પછી તેઓ થોડો સમય બાળકો અને પરિવારને આપવા માંગતા હતા અને આ કારણે ફિલ્મનું શૂટિંગ મોડા શરુ કર્યું છે. બાળકોને સ્કુલમાં લેવા જવા-મૂકવા જવા, પેરેન્ટ્સ મિટિંગમાં જવું, બાળકોના સ્કુલના કાર્યક્રમમાં ભાગ લેવો જેવા કામ મેં કર્યા છે. બાળકો સાથે સમય પસાર કરવો મને વધારે પસંદ છે. ફિલ્મ 'ભૂમિ' ના શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે આ વખતે હું બાળકોના સ્પોર્ટ્સ ડે પર જઈ શક્યો નહિ પરંતુ મને ખબર છે કે, મારા બાળકોએ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જાણી મને ખુશી થઇ છે.

The post Sanjay Dutt એ શરુ કર્યું તેમની કમબેક ફિલ્મ ‘ભૂમિ’ નું શૂટિંગ appeared first on Vishva Gujarat.

ટેલીવિઝન પર Shah Rukh Khan ની વાપસી, આ શો કરશે હોસ્ટ

$
0
0

Shah Rukh Khan

શાહરૂખ ખાન બહુ જલ્દી તમને નાના પડદા પર નજર આવશે અને આ વખતે તેઓ કોઈ શો માં ફિલ્મનું પ્રમોશન કરવા માટે નહિ પરંતુ પોતાનો શો લઈને આવી રહ્યા છે. આ વખતે શાહરુખ એક એવો શો હોસ્ટ કરવા જઈ રહ્યા છે જે ઘણો અલગ છે. દર્શકો ફેમસ શો ટેડ(TED) ટોક હિંદીમાં જોઈ શકશે. જેને કિંગ ખાન જ હોસ્ટ કરવાના છે. તેનું ટાઈટલ ટેડ ટોક્સ ઇન્ડિયા: નઈ સોચ છે.

ટેડનો અર્થ છે - ટેકનોલોજી, મનોરંજન અને ડિઝાઇન. તેની લોન્ચ ડેટનો હજુ ખુલાસો થયો નથી અને તેના વિશે કેટલીક માહિતી હજુ ગુપ્ત રાખવામાં આવી છે. હજુ સુધી ફક્ત એક જ ખુલાસો કરવામાં આવ્યો છે કે, આ શોના ફર્સ્ટ એપિસોડમાં એક મેલ અને એક ફિમેલ સ્પીકર હશે. શાહરૂખ ખાને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, મારું માનવું છે 'ટેડ ટોક્સ-નઈ સોચ' ભારતભરના લોકોને પ્રેરિત કરશે. આ શો માં અલગ વિચાર પર ચર્ચા અને વાતચીત કરવામાં આવશે.

શું છે આ શોનો કોન્સેપ્ટ?
શાહરૂખનો શો વિડીયો સીરીઝ TED Talks પર આધારિત છે. જેમાં અલગ-અલગ ક્ષેત્રોના લોકો તેમના જીવન સાથે જોડાયેલ સમસ્યાઓને સામે રાખે છે. વિડીયો સીરીઝમાં ઘણા ફિલ્ડ્સના લોકો સ્પીકર તરીકે આવી પોતાનું વિઝન શેર કરશે.

તમને જણાવી દઈએ કે, TED નું ફૂલ ફોર્મ Technology, Entertainment અને Design છે. શો નો આધાર પણ આ ત્રણ વસ્તુઓ છે. તેની શરૂઆત એક પ્રેસ કોન્ફરન્સ તરીકે ૧૯૮૪ થી થઇ હતી.

The post ટેલીવિઝન પર Shah Rukh Khan ની વાપસી, આ શો કરશે હોસ્ટ appeared first on Vishva Gujarat.

બોલિવુડના શહેનશાહ Amitabh Bachchan એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કર્યા ૪૮ વર્ષ પૂર્ણ

$
0
0

Amitabh

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને બોલિવુડમાં ૪૮ વર્ષ પૂર્ણ કરી લીધા છે. ૧૫ ફેબ્રુઆરી ૧૯૬૯ ના રોજ અમિતાભે તેમની પ્રથમ ફિલ્મ 'સાત હિન્દુસ્તાની' સાઈન કરી હતી. અમિતાભે ફોટો ટ્વીટ કરી આ વાત બધા સાથે શેર કરી છે. અમિતાભે લખ્યું કે, ૧૫ ફેબ્રુઆરી ૧૯૬૯ ના દિવસે મેં ઓફિશિયલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોઈન્ટ કરી હતી. આ દિવસે મેં 'સાત હિન્દુસ્તાની' ફિલ્મ સાઈન કરી હતી.

એક અન્ય ટ્વીટ કરી તેમણે જણાવ્યું કે, તેમની ફિલ્મ 'બંધે હાથ' ના ૪૪ વર્ષ, 'અગ્નિપથ' ના ૨૭ વર્ષ અને 'એકલવ્ય ધ રોયલ ગાર્ડ' ના ૧૦ વર્ષ પૂર્ણ થઇ ગયા છે.

તમને જણાવી દઈએ કે, બિગબીએ તાજેતરમાં ૭૪ વર્ષની ઉંમરમાં 'પિંક' માં તેમના દમદાર પરફોર્મન્સથી લોકોના દિલ જીતી લીધા હતા. આ સિવાય તેઓ હવે 'સરકાર ૩' માં પણ નજર આવશે. આ ફિલ્મ ૧૭ માર્ચ ૨૦૧૭ ના રોજ બોક્સ ઓફીસ પર રીલીઝ થશે. જો ફિલ્મોની વાત કરીએ તો અમિતાભ આમિર ખાનની સાથે 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' માં પણ જોવા મળશે. રિપોર્ટ્સ મુજબ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ ફિલ્મનો ભાગ હશે.

The post બોલિવુડના શહેનશાહ Amitabh Bachchan એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કર્યા ૪૮ વર્ષ પૂર્ણ appeared first on Vishva Gujarat.

શું Geeta Phogat ‘નચ બલિએ’માં આવશે નજર?

$
0
0

geeta

સ્ટાર પ્લસ પર બહુ જલ્દી શરુ થનાર શો 'નચ બલિએ' માં આ વખતે મનોરંજન દુનિયાની સાથે રેસલર પણ ઠુમકા લગાવતી નજર આવી શકે છે. જી હાં, આ વખતે શોમાં મહિલા રેસલર ગીતા ફોગાટ અને તેના પતિ પવન કુમાર પણ સામેલ થઇ શકે છે. એક ઇન્ટરવ્યુમાં ગીતાએ જણાવ્યું કે, તેમને 'નચ બલિએ' માંથી ઓફર મળી છે પરંતુ અત્યારે તેમણે આ ઓફર ઠુકરાવી દીધી છે. નેશનલ ચેમ્પિયનશિપ તેમની પ્રમુખતા છે, જે હજુ પણ ચાલી રહી છે.

નચ બલિએ ૮ માં અત્યાર સુધી દિવ્યાંકા ત્રિપાઠી, ભારતી સિંહ અને કરણ પટેલનું નામ સામે આવ્યું છે. તમને જાણવી દઈએ કે, ગીતા તાજેતરમાં કપિલ શર્માના શોમાં પણ મહેમાન બનીને સામેલ થઇ હતી. શોમાં તેણે તેના પરિવારની સાથે ભાગ લીધો હતો. ફિલ્મ 'દંગલ' હરિયાણાના ફેમસ પહેલવાન મહાવીર ફોગાટ અને તેમની રેસલર પુત્રીઓ ગીતા ફોગાટ અને બબીતા ફોગાટના જીવન પર આધારિત છે. જેમણે ઘણા વિરોધ છતાં પોતાની બંને પુત્રીઓને રેસલિંગના ક્ષેત્રમાં ઉતારી.

The post શું Geeta Phogat ‘નચ બલિએ’ માં આવશે નજર? appeared first on Vishva Gujarat.

ડેબ્યુ પહેલા લવ અફેરને લઈને ચર્ચામાં છે સુનીલ શેટ્ટીનો પુત્ર Ahaan Shetty

$
0
0

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan1

અથિયા પછી સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન બોલિવુડમાં ડેબ્યુ માટે તૈયાર છે. તે બહુ જલ્દી ફિલ્મમેકર સાજિદ નડિયાદવાલાની ફિલ્મથી શૂટિંગ શરુ કરશે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan2

જો કે, ઓનસ્ક્રીન તે કોની સાથે રોમાંસ કરશે તે હજુ સુધી નક્કી નથી પરંતુ તેનો ઓફસ્ક્રીન રોમાંસ પહેલાથી ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા વર્ષોથી અહાન તાનિયા શ્રોફને ડેટ કરી રહ્યો છે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan3

૨૦ વર્ષીય અહાન અને તાનિયાની મુલાકાત સ્કુલના દિવસોમાં થઇ હતી. જયદેવ શ્રોફ અને રોમીલાની પુત્રી તાનિયા અહાન સાથે ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરી ચૂકી છે. ફોટામાં તે પાર્ટી, જીમિંગ, આઉટીંગની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી દેખાઈ રહી છે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan4

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી એક અન્ય સ્ટાર કિડ બોલિવુડમાં એન્ટ્રી કરશે તેવી ચર્ચા છે અને તે છે સુનીલ શેટ્ટીનો ૨૧ વર્ષીય પુત્ર અહાન. સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા તો તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત તો કરી ચૂકી છે તો હવે વારો છે તેમના પુત્ર અહાનનો.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan5

સુનીલ શેટ્ટી મોટાભાગે એક્શન ફિલ્મોમાં નજર આવે છે અને આ કારણે લાગે છે કે અહાનને પણ એક્શન ફિલ્મથી બોલિવુડમાં લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan6

સાજિદ નડિયાદવાલાએ સુનીલ શેટ્ટીના પુત્રને બોલિવુડમાં લોન્ચ કરવાની જવાબદારી ઉઠાવી છે. તે અહાનની ફિલ્મ પ્રોડ્યુસ કરશે, છેલ્લા કેટલાક સમયથી અહાન તેની બોડી બનાવવા માંગે છે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan7

તેને જોતા જ તેની બોલિવુડમાં એન્ટ્રી કરવાની ચર્ચા શરુ થઇ ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, અહાનના પ્રોગ્રેસથી સાજિદ એટલા ખુશ છે કે, તેમને આગળની ટ્રેનિંગ લેવા માટે લંડન મોકલવામાં આવ્યા છે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan8

પ્રાપ્ત માહિતી મુજબ, અહાન એક એક્શન સ્પેશિયાલિસ્ટ પાસેથી ટ્રેનિંગ લઇ રહ્યા છે. તે માર્શલ આર્ટસ શીખશે અને અન્ય ફીઝીકલ ટ્રેનિંગમાંથી પસાર થશે. અહાન લંડનમાં છ મહિના સુધી રહશે. ફિલ્મ વિશે સપ્ટેમ્બરમાં ઘોષણા કરવાની સંભાવના છે. સુનીલ શેટ્ટીના ફ્રેન્સ આ ન્યુઝથી જરૂર ખુશ થશે. આગળ જુઓ વધુ ફોટા.....

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan9

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan10

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan11

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan12

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan13

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan14

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan15

The post ડેબ્યુ પહેલા લવ અફેરને લઈને ચર્ચામાં છે સુનીલ શેટ્ટીનો પુત્ર Ahaan Shetty appeared first on Vishva Gujarat.

લીસા હેડને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પ્રેગ્ન્સીની તસ્વીરો

$
0
0

લીસા હેડને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પ્રેગ્ન્સીની તસ્વીરો
Bollywood Actress Lisa Haydon share her Picture with on instagram 1

મોડલ અને અભિનેત્રી લીઝા હેડેન તાજેતરમાં વિદેશમાં હોલીડે એન્જોય કરી રહી છે. આ સમય તેમના માટે ખાસ છે કેમકે તે જલ્દી જ માતા બનવાની છે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતત પોતાની પ્રેગ્નેસીની તસ્વીર શેર કરી રહી છે. તસ્વીરોને જોઇને એવું લાગી રહ્યું છે કે, જે લીઝા હેડન પોતાની યાદોની એક ટાઈમલાઈન બનાવી રહી હોય.

લીસા હેડને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પ્રેગ્ન્સીની તસ્વીરો
Bollywood Actress Lisa Haydon share her Picture with on instagram 2

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'હાઉસફુલ' 3 અભિનેત્રી Lisa Haydon એ ૨૯ ઓક્ટોબરે પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ડીનો લલવાનીના સાથે લગ્ન કરી લીધા છે.

લીસા હેડને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પ્રેગ્ન્સીની તસ્વીરો
Bollywood Actress Lisa Haydon share her Picture with on instagram 3

બંનેએ થાઈલેન્ડના ફૂકેટમાં આવેલ અમનપૂરી બીચ રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. લીસા હેડને લગ્નના કેટલાક ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. આ દરમિયાન લીસા હેડને લોન્ગ વ્હાઈટ ગાઉન જયારે ડીનો લલવાનીએ વ્હાઈટ બ્લેઝર પહેર્યું હતું.

લીસા હેડને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પ્રેગ્ન્સીની તસ્વીરો
Bollywood Actress Lisa Haydon share her Picture with on instagram 4

લીસા હેડને હમણાં જ ડીનો લલવાની સાથેના લગ્નની જાહેરાત કરી દીધી હતી. લીસા હેડને ડીનો લલવાની કિસ કરતા એક ફોટો પોસ્ટ કરી પોતાના લગ્નની જાહેરાત કરી હતી. ફોટોની સાથે જ તેમણે કેપ્શન લખ્યું હતું Gonna maary Him. લીસા હેડનના પતિ પાકિસ્તાની મૂળના બ્રિટીશ એન્ટરપ્રેન્યોર ગુલ્લુ લલવાનીના પુત્ર છે. ડીનો લલવાની છેલ્લા વર્ષથી લીસા હેડનને ડેટ કરી રહ્યા હતા. લીસા હેડને બોલીવુડની હમણાં જ રીલીઝ ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ માં પણ કામ કરી ચુકી છે. આ પહેલા લીસા હેડને ‘હાઉસફુલ ૩’ માં પણ જોવા મળી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ.....

લીસા હેડને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પ્રેગ્ન્સીની તસ્વીરો
Bollywood Actress Lisa Haydon share her Picture with on instagram 5

લીસા હેડને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પ્રેગ્ન્સીની તસ્વીરો
Bollywood Actress Lisa Haydon share her Picture with on instagram 6

The post લીસા હેડને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પ્રેગ્ન્સીની તસ્વીરો appeared first on Vishva Gujarat.


ગિગી હૈદીદનું Italian Fashion Brand માટે ડિફરન્ટ સ્ટાઈલમાં ફોટોશૂટ

$
0
0

ગિગી હૈદીદનું Italian Fashion Brand માટે ડિફરન્ટ સ્ટાઈલમાં ફોટોશૂટ

Gigi Hadid Stylish Photoshoot for Italian Fashion Brand 1

મોડલ ગિગી હૈદીદે એક ફેશન બ્રાંડ માટે ફોટોશૂટ કરાવ્યું છે. તેમણે ઈટાલીયન ફેશન બ્રાંડ માટે ડિફરન્ટ સ્ટાઈલમાં શૂટ કરાવ્યું છે. ગિગી હૈદીદનો આવો લુક પહેલા ક્યારે જોવા મળ્યો નથી. આ ફેશન બ્રાંડ માટે કરવામાં આવેલ શુટના ફોટોસ ફોટોગ્રાફર Steven Meisel એ ક્લિક કર્યા છે.

ગિગી હૈદીદનું Italian Fashion Brand માટે ડિફરન્ટ સ્ટાઈલમાં ફોટોશૂટ

Gigi Hadid Stylish Photoshoot for Italian Fashion Brand 2

એક ફોટામાં ગિગી હૈદીદે રેડ કલરની લેધર જેકેટ પેહરી રાખી છે. એક અન્ય ફોટોસમાં તે બ્લેક કલરની જૈકેટમાં જોવા મળી રહી છે. બધા ફોટોસમાં તે ખુબ જ ગોર્જિયસ અને મેગેઝીનના માટે ફોટોશૂટ કરાવતી રહે છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

ગિગી હૈદીદનું Italian Fashion Brand માટે ડિફરન્ટ સ્ટાઈલમાં ફોટોશૂટ

Gigi Hadid Stylish Photoshoot for Italian Fashion Brand 3

ગિગી હૈદીદનું Italian Fashion Brand માટે ડિફરન્ટ સ્ટાઈલમાં ફોટોશૂટ

Gigi Hadid Stylish Photoshoot for Italian Fashion Brand 4

ગિગી હૈદીદનું Italian Fashion Brand માટે ડિફરન્ટ સ્ટાઈલમાં ફોટોશૂટ

Gigi Hadid Stylish Photoshoot for Italian Fashion Brand 5

ગિગી હૈદીદનું Italian Fashion Brand માટે ડિફરન્ટ સ્ટાઈલમાં ફોટોશૂટ

Gigi Hadid Stylish Photoshoot for Italian Fashion Brand 6

ગિગી હૈદીદનું Italian Fashion Brand માટે ડિફરન્ટ સ્ટાઈલમાં ફોટોશૂટ

Gigi Hadid Stylish Photoshoot for Italian Fashion Brand 7

ગિગી હૈદીદનું Italian Fashion Brand માટે ડિફરન્ટ સ્ટાઈલમાં ફોટોશૂટ

Gigi Hadid Stylish Photoshoot for Italian Fashion Brand 8

The post ગિગી હૈદીદનું Italian Fashion Brand માટે ડિફરન્ટ સ્ટાઈલમાં ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Movie Review : ભારતીય નૌસેનાના પરાક્રમને ઉજાગર કરતી દિલધડક ફિલ્મ ‘The Ghazi Attack’

$
0
0

ભારત અને પાકિસ્તાનની વચ્ચે ઘણા યુધ્ધ થયા છે જેના વિશે તમે જાણતા હશો પરંતુ એક એવી લડાઈ પણ થઇ હતી જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ૧૯૭૧ માં સમુદ્રની અંદર લડાઈ પર આધારિત છે ફિલ્મ 'ધ ગાઝી અટેક'. તો આવો જાણીએ ફિલ્મના રિવ્યુ વિશે...

સ્ટોરી:
ફિલ્મની સ્ટોરી ૧૯૭૧ ના સમયની છે, જ્યારે પાકિસ્તાને ભારતની નૌ સેનાના સૌથી દમદાર આઈએનએસ વિક્રાંતને તોડી પાડવાના ઈરાદાથી સબમરીન 'ગાઝી' મોકલી હતી. પરંતુ ભારતની નૌસેનાના એસ ૨૧ સબમરીન પર હાજર કેપ્ટન રણવિજય સિંહ (કે કે મેનન), લેફ્ટનન્ટ કમાન્ડર અર્જુન (રાણા દગ્ગુબત્તી) અને દેવરાજ (અતુલ કુલકર્ણી) જેવા ઓફિસર્સ તેમના વિચાર અને સમજણની સાથે પીએનએસ ગાઝીને દરિયામાં તોડી પાડે છે. જો કે, ગાઝીની અંદર એસ ૨૧ થી વધારે મારક ક્ષમતા હતી પરંતુ સમજણપૂર્વક ભારતીય સેના આ મિશન પૂર્ણ કરે છે.

ડિરેકશન :
ફિલ્મનું ડિરેકશન ઘણું સારૂ છે, જેના માટે આખી ટીમનું કામ વધારે વખાણવાલાયક છે. તમને ફિલ્મ જોઈ એવું જ લાગશે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે કોઈ યુધ્ધ ચાલી રહ્યું છે. ફિલ્મના ડાયલોગ અને સિનેમેટોગ્રાફી ખૂબ સારી છે.

ફિલ્મ જોવી કે નહિ?
જો તમને ઈતિહાસ સાથે જોડાયેલ સ્ટોરી પસંદ છે તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે.

The post Movie Review : ભારતીય નૌસેનાના પરાક્રમને ઉજાગર કરતી દિલધડક ફિલ્મ ‘The Ghazi Attack’ appeared first on Vishva Gujarat.

જાણો…રેખાનો પત્ર વાંચીને કેમ રડી પડ્યા Aamir Khan

$
0
0

આમિર ખાન એકવાર ફરીથી લોકોની વચ્ચે ભાવુક થતા નજર આવ્યા છે. આ વખતે તેમનું રોવાનું કારણ બોલિવુડ એક્ટ્રેસ રેખાનો પત્ર હતો. વાસ્તવમાં આમિર ખાન વધારે ભાવુક વ્યક્તિ છે અને જો વાત અથવા કોઈ ફિલ્મ તેમના દિલને સ્પર્શી જાય તો તેમની આંખમાંથી આંસુ નીકળી જાય છે. આવું જ થયું જ્યારે બોલિવુડ અભિનેત્રી રેખાએ એક પત્ર લખ્યો. આ પત્ર વાંચીને આમિર ખાન ભાવુક થઇ ગયા અને તેમની આંખોમાંથી આંસુ છલકી પડ્યા.

દિગ્ગજ અભિનેત્રી રેખાએ આ પત્ર આમિર ખાનની ફિલ્મ 'દંગલ' ની પ્રશંસામાં લખ્યો હતો. આ પત્ર વાંચીને આમિર ખાન ભાવુક થઇ ગયા હતા. તમને જણાવી દઈએ કે, આમિરે ફિલ્મ 'દંગલ' ની સફળતા માટે એક પાર્ટી પણ રાખી હતી, જેમાં દિગ્ગજ અભિનેત્રી રેખા પણ સામેલ થઇ હતી.

The post જાણો… રેખાનો પત્ર વાંચીને કેમ રડી પડ્યા Aamir Khan appeared first on Vishva Gujarat.

જુઓ… Chahat Khanna ની બેબી ગર્લના ક્યુટ Photos

$
0
0

ચાહત ખન્ના

ટેલીવિઝનની સૌથી ફેમસ સીરિયલોમાંથી એક ટીવી સીરીયલ ‘બડે અચ્છે લગતે હૈ’ માં આયશા કપૂરનો રોલ કરી પ્લે કરી ચુકેલી અભિનેત્રી ચાહત ખન્નાને તમે જોઈ જ હશે જેણે ગયા વર્ષે એક પુત્રીને જન્મ આપ્યો હતો. ચાહત ખન્નાએ તાજેતરમાં તેની પુત્રીની એક ઝલક બતાવી છે. તેણે કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

ચાહત ખન્ના

ઉલ્લેખનીય છે કે, ૨૯ વર્ષની ચાહત ૮ ફેબ્રુઆરી ૨૦૧૩ ના ફરહાન મિર્ઝા સાથે મેરેજ કર્યા હતા. તેની પહેલા તે ટીવીનો પોપ્યુલર શો 'બડે અચ્છે લગતે હે' માં નજર આવી હતી. ચાહતે 'કુમકુમ ; પ્યારા સા બંધન' અને 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' જેવી સીરીયલ્સ સિવાય 'સાઢે સાત ફેરે' અને 'થેંક યુ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ચાહત ખન્ના

ઉલ્લેખનીય છે કે, ચાહતે ડિસેમ્બર ૨૦૦૬માં પહેલા લગ્ન ભરત નરસિંઘાણી સાથે કર્યા હતા, પરંતુ બંને વચ્ચે ઝઘડા થતા આ લગ્ન જીવનનો થોડા મહિનામાં જ અંત આવ્યો હતો. ત્યાર બાદ તેણે ફેબ્રુઆરી ૨૦૧૩માં ફરહાન મિર્ઝા સાથે બીજા લગ્ન કર્યા. 

ચાહત ખન્ના

ચાહતને પ્રાણીઓ અને વૃક્ષો પ્રત્યે પ્રેમ છે. તે કરુણા પરિવાર નામના એનજીઓમાં વેલ્ફેર ઓફિસર પણ છે. ચાહતને કુદરત પ્રત્યે પ્રેમ છે. તેને ફિલ્મો જોવી અને રસોઈ બનાવવાનો શોખ છે.

ચાહત ખન્ના

ચાહત ખન્ના

The post જુઓ… Chahat Khanna ની બેબી ગર્લના ક્યુટ Photos appeared first on Vishva Gujarat.

Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

$
0
0

Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

મોડલ ડેનીલા લોપેઝ ઓસોરિયાએ તાજેતરમાં જ એક બ્રાંડ માટે હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ એક બિકીની બ્રાંડ છે. ડેનીલા લોપેઝ ફોટોશૂટના દરમિયાન ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

તેમણે વ્હાઈટ, બ્લુ, બ્લેક, રેડ કલરની કેટલીક પ્રિન્ટેડ બિકીની અને સ્વિમિંગ સુટ પહેરી ફોટોશૂટ કરાવ્યું છે.

Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

એક ફોટામાં તે વ્હાઈટ બિકીનીમાં તરબૂચ ખાતી દેખાઈ રહી છે. જયારે એક અન્ય ફોટોમાં પુલ સાઈડમાં પ્રિન્ટેડ બિકીનીમાં દેખાઈ રહી છે. બ્લુ કલર ઓફ શોલ્ડર બિકીનીમાં દરિયામાં પોઝ આપતી દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, ડેનીલા ડિફરન્ટ બ્રાંડ્સ, મેગેઝીન્સના માટે ફોટોશૂટ કરાવતી રહે છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

The post Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

New York Fashion Week માં સામેલ થઇ પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ

$
0
0

દીપિકા પાદુકોણ

અમેરિકામાં નાના અને મોટા પડદા પર પોતાનો જલવો વિખેરનાર ફેમસ ભારતીય એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણે ન્યૂયોર્ક ફેશન વીકમાં હાજરી આપી હતી. નેપાળી મૂળની ડિઝાઈનર પ્રબલ ગુરુંગના ડ્રેસમાં પ્રિયંકા ફેશન શો દરમિયાન ફર્સ્ટ રોમાં બેઠી હતી. ગુરુંગના શો માટે ૩૪ વર્ષીય પ્રિયંકાએ ડિઝાઈનરના 'ફાલ ૨૦૧૭' કલેક્શનના ડિઝાઈનર કપડા પહેર્યા હતા. દીપિકાએ ડિઝાઈનર માઈકલ કોરેના શો માં પહોચી ત્યાંની મહેફિલમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. તેણે ડિઝાઈનરના 'સ્પ્રિંગ ૨૦૧૭' કલેક્શનથી ઘટ્ટ વાદળી રંગનો ડ્રેસ પહેરી રાખ્યો હતો. આગળ જુઓ વધુ ફોટા...

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા

The post New York Fashion Week માં સામેલ થઇ પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ appeared first on Vishva Gujarat.

આ છે ફેમસ ચાઈલ્ડ આર્ટીસ્ટ, જેના વગર Television દુનિયા છે અધૂરી

$
0
0

અર્શીન નામદાર

જ્યાં પહેલા લીડ કેરેક્ટરમાં સાસુ-વહુનો રોલ લોકેને વધારે પસંદ આવતો હતો તો બીજી તરફ, હવે ટીવી સીરીયલ પર નાના કિરદારના લોકોએ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. આજકાલ ટીવી સીરીયલ્સમાં સાસુ-વહુના બદલે નાના કિરદારોને લીડ રોલમાં પસંદ કરવામાં આવે છે.

અર્શીન નામદાર :
૧૦ વર્ષની ચાઈલ્ડ આર્ટીસ્ટ અર્શીન નામદાર સ્ટાર પ્લસની સીરીયલ 'નામકરણ' માં દમદાર ભૂમિકામાં નજર આવી રહી છે. સીરીયલમાં તે એક એવી પુત્રીનો રોલ પ્લે કરી રહી છે જેના પિતા હિન્દુ છે અને માતા મુસ્લિમ.

રુદ્ર સોની

સોની ટીવી પર આવી રહેલ 'બાજીરાવ પેશવા' શોનો ૧૨ વર્ષના રુદ્ર સોનીની ચારે તરફ પ્રશંસા થઇ રહી છે. બાજીરાવના રોલમાં તેની એક્ટિંગ દમદાર છે. તેની સાથે આ રોલ માટે તેણે ઘોડેસવારી પણ શીખી છે.

આર્યન પ્રજાપતિ

આર્યન સ્ટાર પ્લસની ફેમસ સીરીયલ 'ઈશ્ક્બાઝ' માં અનિકાના નાના ભાઈના રોલમાં નજર આવી રહ્યો છે. જે અપંગ છે. આ રોલ લોકોની વચ્ચે વધારે ફેમસ થઇ ગયો છે.

આન્યા અગ્રવાલ

નવા ટેલીવિઝન શો 'મેરી દુર્ગા' માં આન્યા અગ્રવાલ દુર્ગાનો રોલ પ્લે કરી રહી છે. તેની પહેલા તે 'સિયા કે રામ' શોમાં જોવા મળી હતી. જેમાં તેણે દમદાર એક્ટિંગ કરી છે.

રૂહાનિકા ધવન

નાના પડદાની સૌથી ક્યુટ ચાઈલ્ડ આર્ટીસ્ટ રુહાનીકા ધવનનો જાદુ હજુ સુધી ચાલી રહ્યો છે. ફેમસ સીરીયલ 'યે હે મોહબ્બતે' માં રુહીના રોલથી બધાના દિલો પર રાજ કરી રહેલ રુહાનિકા શો માં લીપ પછી પણ 'પીહુ' ના રોલમાં નજર આવી રહી છે.

The post આ છે ફેમસ ચાઈલ્ડ આર્ટીસ્ટ, જેના વગર Television દુનિયા છે અધૂરી appeared first on Vishva Gujarat.


Tiger Shroff એ ‘મુન્ના માઈકલ’ફિલ્મનું સોંગ પિતા જેકી શ્રોફને કર્યું સમર્પિત

$
0
0

એક્ટર ટાઈગર શ્રોફે તેમની અપકમિંગ ફિલ્મ 'મુન્ના માઈકલ' માટે એક સોંગ શૂટ કર્યું છે. આ સોંગના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. ટાઈગર આ ફિલ્મના એક સોંગમાં પિતા જેકી શ્રોફને એક્ટિંગ ટ્રીબ્યુટ આપવાના છે.

ફિલ્મસિટીમાં તાજેતરમાં સોંગ 'ડિંગ ડાંગ' નું શૂટિંગ કરવામાં આવ્યું છે અને સામે આવેલ આ સોંગથી ટાઈગરના લૂકની ફર્સ્ટ ઝલક જે વર્ષ ૧૯૮૭ ની ફિલ્મ 'દિલજલા' થી જેકીના લૂકની યાદ અપાવશે. ટાઈગરે આ સોંગનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો અને લખ્યું કે, આ ઘણું સ્પેશિયલ હોવાનું છે.

ફિલ્મનું સોંગ 'ડિંગ-ડિંગ' માં ટાઈગર અને નિધી અગ્રવાલ સાથે ડાન્સ કરતા નજર આવશે. આ સોંગને ફિલ્મ સિટીમાં બસની છત પર ફિલ્માવામાં આવ્યું છે અને તેની કોરિયોગ્રાફી ગણેશ આચાર્યે કરી છે.

હીરોપંતી અને બાગી પછી ટાઈગર શ્રોફ અને ડિરેકટર સબ્બીર ખાનની જોડી આ ફિલ્મમાં એકવાર ફરીથી સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૭ જુલાઈએ રીલીઝ થવાની છે. આ ફિલ્મમાં નવાજુદ્દીન પણ નજર આવશે.

The post Tiger Shroff એ ‘મુન્ના માઈકલ’ ફિલ્મનું સોંગ પિતા જેકી શ્રોફને કર્યું સમર્પિત appeared first on Vishva Gujarat.

Badrinath Ki Dulhania નું નવું સોંગ રીલીઝ, હમસફર બન્યા વરુણ-આલિયા

$
0
0

વરુણ ધવન અને આલિયા ભટ્ટ સ્ટારર 'બદ્રીનાથ કી દુલ્હનિયા' નું નવું સોંગ 'હમસફર' રીલીઝ થઈ ગયું છે. તેની પહેલા પણ અ ફિલ્મના બે સોંગ રીલીઝ થઇ ગયા છે. વરુણ ધવને તેમના ટ્વીટર હેન્ડલ પર આ સોંગની લીંક શેર કરી છે. આ સોંગને અખિલ સચદેવા અને મનશીલ ગુજરાલે ગાયું છે. સોંગનું મ્યુઝીક પણ અખિલ સચદેવાએ આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા' નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. ફિલ્મમાં બદ્રીનાથના રૂપમાં વરુણ ધવન અને વૈદેહી ત્રિવેદીનો રોલ આલિયા ભટ્ટ પ્લે કરી રહી છે.

આ ફિલ્મમાં કોમેડી, રોમાંસ, ઈમોશન અને એક્શન પણ છે. આ ફિલ્મનું ટ્રેલર મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચ ઇવેન્ટ પર કરણ જોહર સહિત આખી સ્ટાર કાસ્ટ હાજર હતી. આ લોન્ચ ઇવેન્ટ પર વરુણ ધવન અને આલિયા ભટ્ટની એન્ટ્રી બુલેટ પર થઇ હતી.

ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના ડિરેકટર શશાંક ખેતાન છે. રોમાંસ અને કોમેડીથી ભરપૂર આ ફિલ્મ દર્શકોનું દિલ જીતવા માટે તૈયાર છે. ફિલ્મનું નામ સાંભળી તમે સમજી જ ગયા હશો કે, આ વર્ષ ૨૦૧૪ની હીટ ફિલ્મ 'હંપ્ટી શર્મા કી દુલ્હનિયા' ની સિકવલ છે. પરંતુ ફિલ્મની સ્ટોરી એકદમ અલગ હશે. પહેલી ફિલ્મને પણ શશાંક ખેતાને ડીરેકટ હતી.

The post Badrinath Ki Dulhania નું નવું સોંગ રીલીઝ, હમસફર બન્યા વરુણ-આલિયા appeared first on Vishva Gujarat.

એમી જેક્સને પોસ્ટ કરી Salman khan સાથેની ફર્સ્ટ સેલ્ફી!

$
0
0

તાજેતરમાં એમી જેક્સન સલમાન ખાન સાથે નજર આવી હતી. મોકો હતો ૨૦૧૭ માટે બીઈંગ હ્યુમન કેમ્પેન શૂટનો. જો કે, સલમાનની સાથે એમીનું એસોસિએશન 'ફ્રીકી અલી' ના ટાઈમથી છે.

આ સલમાનની હોમ પ્રોડક્શન હતી જેમાં એમીની સાથે નવાજુદ્દીન સિદ્દીકી પણ હતા. જો કે, તેની પહેલા એમીને દબંગ ખાનની અપોઝીટ એક ફિલ્મની ઓફર મળી હતી જેને તે બીજા કમિટમેંટસ દ્ધારા કરી શકી હતી નહિ. ત્યારથી અત્યાર સુધી એમી સતત સલમાન તરફથી આવતી ઓફર એક્સેપ્ટ કરતી આવી રહી છે.

એવી પણ ચર્ચા છે કે, એમી 'દબંગ ૩' ની લીડ એક્ટ્રેસ પણ હોઈ શકે છે. બીજી તરફ સલમાનને પણ એમી સારી લાગે છે. તેનું ઉદાહરણ છે કે, ફ્રીકી અલીને લઈને એક ઇવેન્ટ પર સલમાને એમી માટે 'તુ હી તો મેરી દોસ્ત હે....' ગાયું હતું.

જો કે, એમી તેના અને સલમાન અફેરની વાતોનું ઘણીવાર ખંડન કરી ચૂકી છે. પરંતુ સલમાનને ડેટ કરવા વિશે પૂછવા પર એમીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સલમાનમાં કંઈક એવો જાદુ છે જે દરેકને તેમની તરફ ખેંચે છે. જો કે, મને સલમાનની સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરવાની તક મળતી નથી પરંતુ જેવી મને તક મળશે તો હું નિશ્ચિત તેમની સાથે ડેટ પર જવાનું પસંદ કરીશ.

 

The post એમી જેક્સને પોસ્ટ કરી Salman khan સાથેની ફર્સ્ટ સેલ્ફી! appeared first on Vishva Gujarat.

‘Saath Nibhana Saathiya’ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી

$
0
0

તાન્યા શર્મા

tannya1

ફેમસ ટીવી સિરીયલ 'સાથ નિભાના સાથિયા' ની એક્ટ્રેસ તાન્યા શર્માને તો તમે ઓળખતા જ હશો. તાન્યાએ ઘણા ટીવી શોઝ કર્યા છે પરંતુ પહેલા તેને લીડ રોલ મળતો ન હતો.

તાન્યા શર્મા

tannya2

તાન્યાએ ટીવી શો 'અફસર બિટિયા' થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાના આ રોલથી લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા. અત્યારે તે ટીવી શો 'સાથ નિભાના સાથિયા' માં મીરાંના રોલમાં નજર આવી રહી છે.

તાન્યા શર્મા

tannya3

તાન્યાનો જન્મ દિલ્હીમાં ૨૭ ડિસેમ્બર ૧૯૯૫ ના રોજ થયો હતો અને તેની ઉંમર માત્ર ૨૧ વર્ષ છે. તાન્યાએ શરૂઆતનો અભ્યાસ કર્યા પછી માસ મીડિયાથી ગ્રેજ્યુએશન કર્યું છે અને હજુ પણ તેનું લક્ષ્ય પબ્લિક રિલેશનમાં માસ્ટર કરવાનું છે.

તાન્યા શર્મા

tannya4

બહુ નાની ઉંમરમાં પોતાની ઓળખાણ બનાવનાર આ એક્ટ્રેસ જેટલી ટીવીમાં હોટ છે વાસ્તવમાં પણ તેટલી હોટ છે.

તાન્યા શર્મા

tannya5

તેની પહેલા તાન્યાએ નિર્દેશક શ્રવણ કુમાર દ્ધારા બનાવવામાં આવેલ ફિલ્મ Love States માં પણ કામ કર્યું છે.

તાન્યા શર્મા

tannya6

સોશિયલ એકાઉન્ટ પર પણ તાન્યાના ફેંસ વધી ગયા છે. તેની સુંદરતાના ઘણા દિવાના છે. તમને જણાવી દઈએ કે, તાન્યાને સેલ્ફી અને પાર્ટી કરવાનો વધારે શોખ છે. સમય મળતા જ તે ઘણીવાર સેલ્ફી લેતી હોય છે. આગળ જુઓ વધુ ફોટા...

તાન્યા શર્મા

tannya7

તાન્યા શર્મા

tannya8

તાન્યા શર્મા

tannya9

તાન્યા શર્મા

tannya10

તાન્યા શર્મા

tannya11

 

The post ‘Saath Nibhana Saathiya’ ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી appeared first on Vishva Gujarat.

આ છે ટીવીની ‘Tom and Jerry’જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક !

$
0
0

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

જેમ ટોમ એંડ જેરી આખો દિવસ એકબીજાની જ આગળ પાછળ દોડે છે, એકબીજાને હેરાન કરે છે તેવી જ રીતે, આજે અમે તમારા માટે ટેલીવિઝનની એવી જોડીઓ લઈને આવ્યા છે જેમની પરદા પર તમને હંમેશા નોકઝોક અને મીઠી લડાઈ જોવા મળતી હોય છે. જે એકદમ આપણને ટોમ એંડ જેરીની યાદ અપાવી દે છે.

માણેક અને નંદીની
અમને ખાતરી છે કે, ટીવીનું આ કપલ 'માણેક અને નંદીની' ઓનસ્ક્રીન ઘણી વખત એકબીજા સાથે લડાઈ કરતા જોવા મળે છે. જેમની ફાઈટીંગ પણ લોકોને તેમની ફેનફોલોઈંગમાં વધારો કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

રમણ અને ઈશિતા
રમણ અને ઈશિતા ટીવીની હોટ ફેવરેટ જોડી છે. આ બંને વચ્ચે થતી તકરાર બધાથી અલગ છે. બંને એકબીજા સાથે લડે પણ છે અને પ્રેમ પણ એટલો જ કરે છે. ચોક્કસ દર્શકો આ કપલને ઘણું જ પસંદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્ણવ અને ખુશી
લાઈફનો રીયલ મિનીંગ એ છે કે તમે કોઈ એક વ્યક્તિ સાથે બધી જ વસ્તુ શેયર કરી શકો અને તેની કેર પણ કરો. અર્ણવ અને ખુશી નાના પરદા પર આ મિનીંગને સાર્થક કરી ચૂક્યા છે. તેમની વચ્ચેના ખટમીઠાં સંબંધને લોકો આજે પણ યાદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

બિટ્ટુ અને મંજુ
બધા જ કપલ વચ્ચે ઝગડા તો થતા જ હોય છે, પણ બિટ્ટુ અને મંજુની જોડી તો કંઈક ખાસ જ છે. બિટ્ટુ અને મંજુ વચ્ચેની નોક્ઝોક દર્શકોનું ઘણું જ મનોરંજન કર્યું છે. દર્શકો આજે પણ તેમના ટીવી પર પાછા ફરવાની રાહ જોઇને બેઠા છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્જુન અને આરોહી
દુનિયાની કોઈ પણ વસ્તુને પ્રેમથી જીતી શકાય છે. આપણે ટીવી પર હંમેશા અર્જુન અને આરોહીને એકબીજા પર બુમો પાડતા જોયા છે. તેમ છતાંય તેમની વચ્ચેનો પ્રેમ પણ અદ્દભુત છે. આ કપલ ખરેખર ટોમ એંડ જેરીની યાદ અપાવે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

ગીત અને માન
શરૂઆતમાં બંને વચ્ચે નફરત હતી. આ નફરત સીરીયલ આગળ વધતા પ્રેમમાં પરિણમી હતી. આ દરમિયાન બંને વચ્ચે થયેલા નાના મોટા ઝગડા હંમેશા તેમના ફેંસને આકર્ષવા પર મજબૂર કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

કૃષ્ણા અને સુદ્દેશ
કૃષ્ણા અને સુદ્દેશની જોડી દર્શકોને પેટ પકડીને હસવા પર મજબૂર કરી દે છે. કૃષ્ણા અને સુદ્દેશ એકબીજાની જે રીતે મજાક ઉડાવે છે અને એકબીજાની ઈન્સલ્ટ કરી કોમેડી ઉત્પન્ન કરે છે તે ખરેખર જોવા લાયક હોય છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અભી અને પ્રજ્ઞા
અત્યારની ટોપ સીરીયલમાંથી એક 'કુમકુમ ભાગ્ય' માં અભી અને પ્રજ્ઞા વચ્ચેનાં નાના-મોટા ઝગડા તેમના પ્રેમનું જ પ્રતિક છે. બંને એકબીજા સાથે ઝગડ્યા વગર રહી જ નથી શકતા. આ કપલ ટોમ એંડ જેરીથી ઈન્સ્પાયર છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

મનીષ અને ભારતી
ભારતી એક ટેલેન્ટેડ અને બબલી યુવતી છે, જયારે મનીષ હેન્ડસમ અને સ્માર્ટ છે. મનીષ અને ભારતી મળીને દર્શકોનું ઘણું જ મનોરંજન કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

દયાબેન અને જેઠાલાલ
દયાબેન અને જેઠાલાલને ટીવી પર જોવા એક ટ્રીટ સમાન છે. બંને વચ્ચે એટલી કમાલની કેમેસ્ટ્રી છે બંને વચ્ચેનો ઝગડો પણ એટલો જ મીઠો લાગે છે.

The post આ છે ટીવીની ‘Tom and Jerry’ જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક ! appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images