Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

જુઓ..ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

$
0
0

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 01

બીગ બોસ સીઝન ૮ ની સ્પર્ધક રહેલી ટીવી અભિનેત્રી સોનાલી રાઉત ઇન્સ્ટાગ્રામ પર પોતાની અવારનવાર ફોટોસ પોસ્ટ કરતી રહે છે. સોનાલી હિમેશ રેશમિયાની ૨૦૧૪ માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ એક્સપોઝ’ ઝારાના પાત્રની ભૂમિકા નિભાવી હતી.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 02

'ધ એક્સપોઝ' ના સિવાય છેલ્લા વર્ષ રિલીઝ થયેલી ફિલ્મ ‘ગ્રાન્ડ મસ્તી ૨’ માં પણ કામ કરી ચુકી છે.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 03

સોનાલીએ પ્રખ્યાત કોમેડી શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ માં ૨૦૧૪માં જોવા મળી ચુકી છે.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 04

મોડલ, અભિનેત્રી અને ‘બીગ બોસ’ સ્પર્ધક સોનાલી રાઉતનો જન્મ દિલ્હીમાં થયો હતો. સોનાલી રાઉત ભારતની પ્રથમ સુપરમોડલના નામથી ઓળખાતી ઉજ્જ્વલા રાઉતની નાની બહેન છે.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 05

વર્ષ ૨૦૧૦ માં સોનાલી રાઉત તે સમયે ચર્ચામાં આવી, જયારે તેમણે કિંગફિશરના વર્ષના કેલેન્ડર માટે સ્વિમશૂટમાં પોઝ આપ્યો હતો.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 06

તેના સિવાય, વર્ષ ૨૦૧૪ માં રણવીર સિંહ સાથે તે ‘મૈક્સિમ’ મેગેઝીન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવી ચુકી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 07

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 08

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 09

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 010

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 011

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 012

The post જુઓ..ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ appeared first on Vishva Gujarat.


Neil Nitin Mukesh ની રિસેપ્શન પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

$
0
0

નીલ અને રુકમણીની વેડિંગ રિસેપ્શન પાર્ટી

બોલિવુડ એક્ટર નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાય ૯ ફેબ્રુઆરીએ લગ્નગ્રંથીથી જોડાયા હતા. મેરેજના દરેક ફંક્શનમાં નીલ અને રુકમણી રાજસ્થાની ટ્રેડીશનલ ડ્રેસમાં નજર આવ્યા હતા. જેને રાજસ્થાનની ટ્રેડીશનને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યા હતા.

નીલ અને રુકમણીની વેડિંગ રિસેપ્શન પાર્ટી

મેરેજ પહેલા સંગીત અને મહેંદીની રસમ રાખવામાં આવી હતી અને દરેક ફંક્શન શાહી અંદાજમાં કરવામાં આવ્યા હતા.

નીલ અને રુકમણીની વેડિંગ રિસેપ્શન પાર્ટી

ઉદયપુરમાં મરેજ પછી મુંબઈમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રિસેપ્શન પાર્ટીના ફોટા સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે.

નીલ અને રુકમણીની વેડિંગ રિસેપ્શન પાર્ટી

રિસેપ્શનમાં નીલ અને રુકમણી ડિઝાઈનર માનવ ગંગવાનીના ડિઝાઈનર ડ્રેસમાં જોવા મળ્યા હતા. આ રિસેપ્શન પાર્ટીમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, કેટરીના કેફ, બિપાશા બાસુ, કરણ સિંહ ગ્રોવર, પૂજા હેગડે સહિત ઘણા બોલિવુડ સેલેબ્સ પણ સામેલ થયા હતા. આગળ જુઓ વધુ ફોટા...

નીલ અને રુકમણીની વેડિંગ રિસેપ્શન પાર્ટી

નીલ અને રુકમણીની વેડિંગ રિસેપ્શન પાર્ટી

નીલ અને રુકમણીની વેડિંગ રિસેપ્શન પાર્ટી

નીલ અને રુકમણીની વેડિંગ રિસેપ્શન પાર્ટી

નીલ અને રુકમણીની વેડિંગ રિસેપ્શન પાર્ટી

નીલ અને રુકમણીની વેડિંગ રિસેપ્શન પાર્ટી

નીલ અને રુકમણીની વેડિંગ રિસેપ્શન પાર્ટી

The post Neil Nitin Mukesh ની રિસેપ્શન પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો appeared first on Vishva Gujarat.

Hrithik Roshan ની માતા મેદસ્વી મહિલાની સર્જરીમાં કરશે મદદ

$
0
0

દુનિયાની સૌથી મેદસ્વી મહિલા એમન અહેમદ સર્જરી કરાવવા મુંબઈ પહોચી છે. એમનને સર્જરી માટે રિતિક રોશનની માતા પિંકી રોશને ૧૦ લાખ રૂપિયા આપ્યા છે. અત્યાર સુધી મુંબઈની સૈફી હોસ્પિટલને કુલ ૩૫ લાખ રૂપિયા મદદમાં મળ્યા છે. સર્જરી માટે કુલ ૧ કરોડ રૂપિયાની જરૂર છે. પિંકી રોશન મહિલાને મળવાનો પ્રયત્ન કરી રહી છે જેથી તે તેને પ્રોત્સાહિત કરી શકે.

પિંકીના પતિ અને ડિરેકટર રાકેશ રોશને પુષ્ટિ કરી છે કે, તેમની પત્નીએ ૧૦ લાખ રૂપિયા દાન કર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, પિંકી છેલ્લા ત્રણ મહિનાથી એમન સાથે જોડાયેલ ખબરો પર નજર રાખી રહી હતી. આ કારણે મુંબઈ પહોચ્યા પહેલા તેમણે આ રકમ દાન કરી મદદ કરી છે. તમને જણાવી દઈએ કે, એમન અહેમદે એવી ઈચ્છા વ્યક્ત કરી કે તે તેના વજનનું ઓપરેશન કરાવ્યા પહેલા સલમાન ખાનને મળવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વની સૌથી મોટી સ્થૂળકાય મહિલાઓ પૈકીની એક મિસ્રની 500 કિલો વજન ધરાવતી 36 વર્ષીય એમન અહમદ પોતાનું વજન ઘટાડવા માટે મુંબઈ પહોંચી છે. તેમની સારવાર કરનારા ડોક્ટરોએ કહ્યું કે સર્જરી પહેલા એમન આશરે એક મહિના સુધી તેમની દેખરેખમાં રહેશે. તે છેલ્લા ૨૫ વર્ષથી પોતાના ઘરમાંથી બહાર નીકળી નથી.

લાકડાવાલાના એક સહાયકે જણાવ્યું હતું કે તે એમનનો લગભગ ત્રણ મહિનાથી ઈલાજ કરી રહ્યા છે. મિસ્રના અલેક્ઝેંડિયા શહેરના ઘરની પથારીમાં સુઈ રહેવા મજબૂર એમનને લાવવા માટે તમામ જરૂરી સાવધાનીના પગલાં લેવામાં આવ્યા છે. ડોકટરે કહ્યું કે એમનના સ્વાસ્થ્ય સંબંધી જટિલતાઓને જોઈને તેને મુંબઈ લાવવી એ પડકારજનક કાર્ય હતું.

The post Hrithik Roshan ની માતા મેદસ્વી મહિલાની સર્જરીમાં કરશે મદદ appeared first on Vishva Gujarat.

અભિનેત્રી Rhea Chakraborty એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી બોલ્ડ તસ્વીરો

$
0
0

અભિનેત્રી Rhea Chakraborty ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

અભિનેત્રી રિયા ચક્રવર્તીની એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટો પોતે રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે બોલ્ડ દેખાઈ રહી છે.

અભિનેત્રી Rhea Chakraborty ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

રિયા ચક્રવર્તી ફિલ્મ ‘મેરે ડેડ કી મારૂતિ’ થી પોપ્યુલર થઈ હતી.

અભિનેત્રી Rhea Chakraborty ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

જો તમે ધ્યાનથી જોશો તો આ ફોટોસમાં રિયા ટોપલેસ દેખાઈ રહી છે. તેમણે માત્ર Dangri Jeans પહેર્યું છે.

અભિનેત્રી Rhea Chakraborty ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

રિયા ચક્રવર્તી ૨૦૧૪ માં ‘સોનાલી કેબલ’ માં પણ જોવા મળી ચુકી છે અને હાલમાં, ‘હાફ ગર્લફ્રેન્ડ’ ની શુટિંગ કરી રહી છે, જે ૧૯ મે રિલીઝ થશે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

અભિનેત્રી Rhea Chakraborty ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

અભિનેત્રી Rhea Chakraborty ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

અભિનેત્રી Rhea Chakraborty ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

અભિનેત્રી Rhea Chakraborty ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

The post અભિનેત્રી Rhea Chakraborty એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી બોલ્ડ તસ્વીરો appeared first on Vishva Gujarat.

Sidharth Malhotra એ પ્રિયંકા ચોપડાને મેરેજ માટે કર્યો પ્રપોઝ!

$
0
0

બોલિવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ પ્રિયંકા ચોપડાને મેરેજ માટે પ્રપોઝ કર્યો છે અને પ્રિયંકાએ તેના માટે હા પાડી છે. જી હાં, સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પ્રિયંકાને પ્રપોઝ કરતા નજર આવી રહ્યા છે.

ખુદ પ્રિયંકાએ આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વિડીયોને લોકો વધારે પસંદ પણ કરી રહ્યા છે પરંતુ તમે કંઈ વિચારો તે પહેલા તમને જણાવી દઈએ કે આ વિડીયો એક એડ ફિલ્મનો છે. જેમાં પ્રિયંકા અને સિદ્ધાર્થ બંને સાથે નજર આવી રહ્યા છે. પ્રિયંકાએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ડિઝાઈનર નિરવ મોદીના જ્વેલરી કલેક્શનના પ્રમોશનનો આ વિડીયો પોસ્ટ કર્યો છે.

જાહેરાતમાં બતાવવામાં આવે છે કે, સિદ્ધાર્થ પ્રિયંકાને રોમેન્ટિક અંદાજમાં એક રેસ્ટોરન્ટમાં પ્રપોઝ કરવાનો પ્રયત્ન કરે છે અને અંતમાં તે પ્રિયંકાને પ્રપોઝ કરી લે છે. આ ફર્સ્ટ ટાઈમ છે કે, બંને કોઈ જાહેરાતમાં સાથે કામ કરી રહ્યા છે.

The post Sidharth Malhotra એ પ્રિયંકા ચોપડાને મેરેજ માટે કર્યો પ્રપોઝ! appeared first on Vishva Gujarat.

Confirmed: આ ફિલ્મમાં Disha Patani કરશે સારાને રિપ્લેસ!

$
0
0

ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટણી પુનીત મલ્હોત્રાની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર ૨' માટે સિલેક્ટ થઇ ગઈ છે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરુ થશે. છેલ્લા ઘણા દિવસથી સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન આ ફિલ્મમાં ડેબ્યુ કરશે તેવા ન્યૂઝ સામે આવી રહ્યા હતા. પરંતુ હવે ખબર એવી છે કે, દિશાને સારાની જગ્યાએ રિપ્લેસ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, દિશાએ આ ફિલ્મમાં એટલા માટે હામી ભરી છે કારણકે ટાઈગર શ્રોફ ઈચ્છતા હતા કે, તે આ ફિલ્મમાં કામ કરે. આ બંનેને સ્ક્રીન પર સાથે જોવા દર્શકો માટે દિલચસ્પ છે. કરણ અને પુનીત પણ દિશા માટે ખુશ છે કારણકે દિશાની સ્ક્રીન પ્રેઝન્સ કમાલની છે.

ઉલ્લેખનીય છે કે, 'એમએસ ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી' અને 'લોફર' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ બોલિવુડ એક્ટ્રેસ દિશા પટણીએ હવે હોલિવુડ સ્ટાર જેકી ચેનની સાથે ફિલ્મ 'કુંગ-ફુ-યોગા' થી વાપસી કરી છે. તાજેતરમાં તે જેકીની સાથે ભારતમાં તેમની ફિલ્મનું પ્રમોશન કરતા નજર આવી હતી. દિશાએ તેની કારકિર્દીમાં ફક્ત ત્રણ ફિલ્મ કરીને સફળતા મેળવી લીધી છે.

The post Confirmed: આ ફિલ્મમાં Disha Patani કરશે સારાને રિપ્લેસ! appeared first on Vishva Gujarat.

મલાઈકાથી અલગ થયા પછી જાણો શું કરી રહ્યા છે Arbaaz Khan

$
0
0

બોલિવુડ એક્ટર અરબાઝ ખાનનું કહેવું છે કે, અંગત સંબંધોમાં કોઈપણ પ્રકારના નુકસાન પછી મનુષ્યે જીવનમાં આગળ વધવું જોઈએ. અરબાઝે તેમની ફિલ્મ 'જીના ઇસી કા નામ હે' ને લઈને આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી છે. અરબાઝે મલાઈકા અરોડાથી અલગ થવાની વાત પણ કરી છે. તેમણે કહ્યું કે, તમારી પાસે બે વિકલ્પ હોય છે, એક તમારે પાછળ ફરીને ભૂતકાળમાં જીવવું અને બીજું લાઈફમાં આગળ વધવું.

અરબાઝે કહ્યું કે, કોઈપણ પ્રકારનું નુકસાન ભલે તે પછી પૈસાનું હોય કે, પરિવારમાં કોઈના નિધનનું હોય અથવા સંબંધ સમાપ્ત થવાનું, જિંદગી આગળ વધવાનું નામ છે. ફિલ્મ 'જીના ઇસી કા નામ હે' માં અરબાઝ સિવાય હિમાંશુ કોહલી, પ્રેમ ચોપડા અને સુપ્રિયા પાઠક જેવા કલાકાર છે. આ ફિલ્મ ત્રણ માર્ચે રીલીઝ થશે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોડા ખાન અને એક્ટર-ડિરેકટર અરબાઝ ખાનના તલાકના ન્યૂઝ ઘણા દિવસથી ચર્ચામાં છે. ઘણીવાર એવા ન્યૂઝ સામે આવી ચૂક્યા છે કે બોલિવુડનું આ કપલ અલગ થઇ રહ્યું છે. પરંતુ હવે તે સ્પષ્ટ થઇ ગયું છે કે, અરબાઝ અને મલાઈકા હકીકતમાં એકબીજાથી અલગ થઇ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, અરબાઝ અને મલાઈકાએ બાંદ્રાની ફેમિલી કોર્ટમાં તેમના તલાકની અરજુ કરી છે અને આ કેસની સુનાવણીની પેશીમાં બંને કોર્ટ આવ્યા હતા. પરંતુ ત્યાં કોઈ વાત બની નહિ. તેની સાથે એવો પણ ખુલાસો થઇ ગયો છે કે, મલાઈકા અરોડા ખાન અને અરબાઝ ખાનના તલાક ૨૦૧૭ ના મે મહિના સુધી થઇ જશે.

The post મલાઈકાથી અલગ થયા પછી જાણો શું કરી રહ્યા છે Arbaaz Khan appeared first on Vishva Gujarat.

કબીર ખાનની આગામી ફિલ્મમાં નજર આવશે Amitabh Bachchan

$
0
0

ફિલ્મ પિંકની અપાર સફળતા પછી અમિતાભ બચ્ચને લઈને કોઈ મોટી ખબર નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું હતું કે અમિતાભ એક સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યા છે. જો એક સારી ફિલ્મ મળશે તો અમિતાભ ચોક્કસ કામ કરશે. ડિરેક્ટર કબીર ખાન અમિતાબ બચ્ચનની સાથે ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમિતાભ અને કબીર ખાનની વચ્ચે ઘણી મિટિંગ થઇ ગઈ છે. ખુદ અમિતાભ પણ કબીર ખાનની સાથે ફિલ્મ કરવા માટે ઉત્સુક છે. કબીર ખાન ફિલ્મનું પ્રી-પ્રોડક્શન વર્ક શરુ કરવા માંગે છે જેથી બહુ જલ્દી ફિલ્મનું શૂટિંગ શરુ કરી શકે. પીકુ અને પિંક જેવી ફિલ્મો માટે અમિતાભ બચ્ચનને ઘણા એવોર્ડ્સ પણ મળ્યા છે. તમને જણાવી દઈએ કે, કબીર ખાન અત્યારે ફિલ્મ 'ટ્યુબલાઈટ' ના શૂટિંગમાં વ્યસ્ત છે.

The post કબીર ખાનની આગામી ફિલ્મમાં નજર આવશે Amitabh Bachchan appeared first on Vishva Gujarat.


મશહુર Actress ને કિડનેપ કરી છેડછાડ કરાઈ, એકની ધરપકડ

$
0
0

Malayalam Film Actress Bhavana Got Kidnapped and Molested

મલયાલમ ફિલ્મની મશહૂર Actress ભાવનાને શુક્રવારે રાત્રે કિડનેપ કરીને તેની સાથે છેડછાડ કરવાની ઘટના બની હતી. જે અંગે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે.

મલયાલમ ફિલ્મોની મશહૂર અભિનેત્રી ભાવનાને શુક્રવારે કિડનેપ કરીને તેની સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની હતી કે જયારે Actress ભાવના એક ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને પોતાના ઘર અકામલય પરત આવી રહી હતી. ત્યારે રસ્તામાં ભાવનાની કારને અટકાવીને તેને જબરદસ્તીથી તેમાંથી ઉતારીને તેને કિડનેપ કરી લેવામાં આવી હતી.

ખરેખરમાં કેટલાક લોકો Actress ભાવનાની કારનો પીછો કરી રહ્યા હતા અને તેની કારને ટક્કર મારી હતી. કારને ટક્કર માર્યા બાદ ભાવનાના ડ્રાઈવરે કારને અટકાવી દીધી હતી અને જોવા લાગ્યો હતો કે કારને શું નુકશાન થયું છે. આ દરમિયાનમાં Actress ની કારનો પીછો કરી રહેલી કારમાંથી કેટલાક લોકો નીચે ઉતરીને Actress ભાવનાને બળજબરીપૂર્વક પોતાની ગાડીમાં લઇ ગયા હતા અને તેની સાથે છેડછાડ કરી હતી.

રસ્તામાં કોઈ પણ રીતે Actress ભાવના અપહરણકારોની ગાડીમાંથી કુદીને ભાગવામાં સફળ રહી હતી. કારમાંથી ભાગી છૂટ્યા બાદ તે પોતાના નિર્દેશક મિત્રના ઘર વજ્જાક્કલા પહોંચી હતી અને તેની પાસે રક્ષણ માંગ્યું હતું. માહિતી મુજબ ભાવનાના પૂર્વ ડ્રાઈવર પર આ ઘટના અંગે શક છે. પોલીસે આ મામલે Actress ભાવનાના ડ્રાઈવરની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે અપહરણનો ગુનો નોધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

The post મશહુર Actress ને કિડનેપ કરી છેડછાડ કરાઈ, એકની ધરપકડ appeared first on Vishva Gujarat.

રણબીર કપૂરે Saif Ali Khan સાથે મળીને બનાવી આ સ્પેશિયલ ડીશ

$
0
0

રણબીર કપૂરે સૈફ અલી ખાન સાથે મળીને બનાવી આ સ્પેશિયલ ડીશ

કપૂર ફેમિલી ઘણીવાર ડિનર અથવા લંચ પર એક-બીજાને મળતા રહે છે. ગઈકાલે રણબીર કપૂર, સૈફ અલી ખાન, કરીના કપૂર અને કરિશ્મા કપૂર શશી કપૂરના ઘરે ડિનર માટે ગયા હતા.

રણબીર કપૂરે સૈફ અલી ખાન સાથે મળીને બનાવી આ સ્પેશિયલ ડીશ

કરિશ્મા તેના કથિત બોયફ્રેન્ડ સંદીપ તોશનીવાલની સાથે એક જ કારમાં આવી હતી. કરિશ્મા કપૂરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડિનર પાર્ટીના કેટલાક ફોટા શેર કર્યા છે.

રણબીર કપૂરે સૈફ અલી ખાન સાથે મળીને બનાવી આ સ્પેશિયલ ડીશ

ફોટામાં સૈફ અને રણબીર ખાવાનું બનાવતા દેખાઈ રહ્યા છે. ફોટામાં તેમના કઝીન આદર જૈન પણ દેખાઈ રહ્યા છે.

રણબીર કપૂરે સૈફ અલી ખાન સાથે મળીને બનાવી આ સ્પેશિયલ ડીશ

ઉલ્લેખનીય છે કે, ૧૫ ફેબ્રુઆરીએ ફેમસ એક્ટર રણધીર કપૂરનો બર્થડે હતો. બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂરે સાથે મળીને પિતા રણધીર કપૂરનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. તેમણે એક ખાસ ગ્રાંડ પાર્ટીનું આયોજન કર્યું હતું. સેલિબ્રેશનમાં કરીના અને કરિશ્માની સાથે સૈફ અલી ખાન પણ હતા.

રણબીર કપૂરે સૈફ અલી ખાન સાથે મળીને બનાવી આ સ્પેશિયલ ડીશ

આ સિવાય પાર્ટીમાં અમિતાભ બચ્ચન, રેખા, પ્રેમ ચોપરા, મલાઈકા અરોરા, અમૃતા અરોરા, સાજિદ ખાન, રાકેશ રોશન, પૂનમ ધિલ્લોન, બોની કપૂર, સુનિતા કપૂર, સલીમ ખાન સહિત ઘણા સેલેબ્સ આ પાર્ટીમાં સામેલ થયા હતા.

The post રણબીર કપૂરે Saif Ali Khan સાથે મળીને બનાવી આ સ્પેશિયલ ડીશ appeared first on Vishva Gujarat.

હલ્દીથી લઈને વેડિંગ રિસેપ્શન સુધી…. જુઓ Divyanka Tripathi નો કમ્પ્લીટ વેડિંગ આલ્બમ

$
0
0

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka1

ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા તાજેતરમાં લગ્ન ગ્રંથી થી જોડાયા છે. બંને ભોપાલમાં તેમણે લગ્નના સાત ફેરા લીધા હતા. આ ફંક્શનમાં દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા. લગ્નની પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની રસમ થઈ હતી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka2

ભોપાલમાં દિવ્યાંકાની હલ્દીની રસમ કરવામાં આવી હતી. તે દરમિયાન તે પીળા લેંઘામાં સુંદર લાગી રહી હતી. હલ્દીની રસમમાં દિવ્યાંકાની ફેમીલીના સભ્ય અને તેના કેટલાક ફ્રેન્ડ્સ હાજર હતા અને તેમણે આ ફંક્શન ખૂબ એન્જોય કર્યું હતું.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka3

હલ્દી પછી મહેંદીની રસમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંકાએ પોતાના હાથમાં વિવેકના ચહેરાની ફોટાવાળી મહેંદી મૂકાવી હતી. તે જ દિવસે સંગીતનું ફંક્શન પણ હતું. સંગીત વખતે દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને તેમના કેટલાક ફ્રેન્ડસે ડાંસ કરી ખૂબ મસ્તી કરી હતી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka4

લગ્ન પછી ૧૦ જુલાઈ ચંડીગઢમાં તેમનું રિસેપ્શન હતું. ત્યારબાદ ૧૪ જુલાઈએ મુંબઈમાં પણ રિસેપ્શનની પાર્ટી રાખવામાં આવી હતી. તમને યાદ કરાવી દઈએ કે, દિવ્યાંકા અને વિવેકની સગાઈ આ વર્ષે ૧૫ જાન્યુઆરીએ ચંડીગઢમાં થઈ હતી. જો કે, આ બંને અત્યારે એક શો માં કામ કરી રહ્યા છે પરંતુ આ લવ મેરેજ નથી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka5

મેરેજની પહેલા દિવ્યાંકા ત્રિપાઠીએ એક પ્રી-બ્રાઈડલ શૂટ કરાવ્યું હતું. આ શૂટમાં દિવ્યાંકા દુલ્હનની જેમ તૈયાર થઈ હતી. આ ફોટોશૂટના કેટલાક ફોટા દિવ્યાંકાએ ફેસબુક પર શેર કર્યા હતા. સિલ્વર કલર આઉટફીટની સાથે ગોલ્ડન કલરની જ્વેલરી પહેરી અને હાથમાં વાઈટ ફ્લાવર્સ લીધેલ દિવ્યાંકા વધારે સુંદર લાગી રહી હતી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka6

દિવ્યંકા ત્રિપાઠી અને સીરીયલ ‘મહારાણા પ્રતાપ’ ફેમ શરદ મલ્હોત્રાનું બ્રેકઅપ વર્ષ ૨૦૧૫ ની શરૂઆતમાં જ થઇ ગયું હતું. બંને લગભગ સાત વર્ષ સુધી રીલેશનશીપમાં હતા. આ બંનેનું અફેર સીરીયલ ‘બનું મેં તેરી દુલ્હન’ નાં સેટ પર શરુ થઇ ગયું હતું. જેને સાત વર્ષ બાદ સમાપ્ત કરી પોતાની લાઈફમાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka7

વિવેક દહિયા અત્યારે ટીવી શો 'કવચ' માં કામ કરી રહ્યો છે તો દિવ્યાંકા ફેમસ ટીવી શો 'યે હે મોહબ્બતે'માં 'ઈશી માં' નો રોલ પ્લે કરી રહી છે. આગળની સ્લાઈડમાં જુઓ તેમના વેડિંગના કેટલાક ખાસ ફોટા........

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka8

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka9

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka10

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka11

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka12

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka13

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka14

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka15

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka16

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka17

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka18

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka19

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka20

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka21

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka22

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka23

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka24

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

 

Divyanka25

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka26

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka27

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka28

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka29

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka30

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka31

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka32

(source : The Wedding Story)

The post હલ્દીથી લઈને વેડિંગ રિસેપ્શન સુધી…. જુઓ Divyanka Tripathi નો કમ્પ્લીટ વેડિંગ આલ્બમ appeared first on Vishva Gujarat.

PICS : ‘Mirzya’ ની અભિનેત્રીએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

$
0
0

ફિલ્મ ‘Mirzya’ ફેમ સૈયામી ખેર

Saiyami Kher Photoshoot For GQ India Magazine 1

ફિલ્મ ‘Mirzya’ ફેમ સૈયામી ખેરે તાજેતરમાં જ જીક્યું (GQ) મેગેઝીનના જાન્યુઆરી એડિશન માટે બિકીની ફોટોશૂટ કરાવ્યું છે.

ફિલ્મ ‘Mirzya’ ફેમ સૈયામી ખેર

Saiyami Kher Photoshoot For GQ India Magazine 2

તાજેતરમાં આ ફોટોશૂટના કેટલાક ફોટોસ જોવા મળ્યા છે જેમાં સૈયામી ખેર ખુબ જ હોટ એન્ડ બોલ્ડ પોઝ આપતી દેખાઈ રહી છે.

ફિલ્મ ‘Mirzya’ ફેમ સૈયામી ખેર

Saiyami Kher Photoshoot For GQ India Magazine 3

સૈયામી ખેરનું આ ફોટોશૂટ ઇરિકોસ એન્ડ્ર્યુએ કર્યું છે.

ફિલ્મ ‘Mirzya’ ફેમ સૈયામી ખેર

Saiyami Kher Photoshoot For GQ India Magazine 4

આ ફોટોશૂટમાં તે ઘણી બોલ્ડ પોઝ આપતી દેખાઈ રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ...

ફિલ્મ ‘Mirzya’ ફેમ સૈયામી ખેર

Saiyami Kher Photoshoot For GQ India Magazine 5

ફિલ્મ ‘Mirzya’ ફેમ સૈયામી ખેર

Saiyami Kher Photoshoot For GQ India Magazine 6

The post PICS : ‘Mirzya’ ની અભિનેત્રીએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

જુઓ….ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

$
0
0

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 1
મોડલ ઈરિના શાયકના નવા ફોટોશૂટના કેટલાક ફોટોસ જોવા મળ્યા છે. આ શૂટમાં તેમનું લુક એકદમ ડિફરન્ટ દેખાઈ રહ્યું છે.

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 2

ઈરિના શાયકે ‘Vogue Brazil’ મેગેઝીનના જાન્યુઆરી મહિના ઇશ્યૂના માટે ફોટોશૂટ કરાવ્યું છે.

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 3

તે આ મેગેઝીનની કવર ગર્લ પણ છે. તેમના ફોટોસ ફોટોગ્રાફર Giampaolo Sgura એ કિલક કરી છે.

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 4

તેમણે આ મેગેઝીનની કવર ફોટોસ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 5

તેના સિવાય તેમણે કેટલાક ફોટોસ શેર કરી છે. એક ફોટોને શેર કરતા તેમણે કેપ્શન લખ્યું હતું કે, “2017 off to an amazing star January cover of @voguebrasil by @giampaolosgura @yasminesterea @benskervin @nikmnray’.

જુઓ આગળ વધુ ફોટોસ....

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 6

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 7

The post જુઓ….ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

ઈરફાન ખાનની ફિલ્મ પર Bangladesh માં લાગ્યો પ્રતિબંધ

$
0
0

ભારતીય અભિનેતા ઈરફાન ખાનની ફિલ્મ ‘No Bed of Roses’ ને બાંગ્લાદેશમાં પ્રતિબંધિત કરી દીધી છે. ફિલ્મનું નિર્માણ બાંગ્લાદેશી ફિલ્મકાર મુસ્તફા સરવર ફારૂકી અને ઈરફાને મળીને કર્યો છે. બાંગ્લાદેશી અને ભારતીય મીડિયામાં આ પ્રકારની અટકળ છે કે, આ ફિલ્મ દિવંગત બાંગ્લાદેશી લેખક અને ફિલ્મકાર હુમાયુ અહેમદના જીવન પર આધારિત છે જેમણે ૨૭ વર્ષ જૂના મેરેજને તોડી પોતાનાથી નાની અભિનેત્રી સાથે મેરેજ કરી લીધા છે.

ફારૂકીએ ઇનકાર કર્યો છે કે, આ ફિલ્મ અહેમદના જીવન પર આધારિત છે. ઈરફાને આ ફિલ્મમાં ઝાવેદ હસન નામની એવી વ્યક્તિનો રોલ પ્લે કર્યો છે જે પત્નીને તલાક આપે છે અને તેની પુત્રીની સહપાઠી રહેલ અભિનેત્રી સાથે મેરેજ કરે છે. ઈરફાને કહ્યું કે, મને જાણીને તે હેરાની થઇ છે કે, બાંગ્લાદેશની સરકારે ફિલ્મને પ્રતિબંધિત કરી દીધી છે. આ એક માનવીય સ્ટોરી છે જે પુરુષ અને સ્ત્રીની વચ્ચેના સંબંધ દર્શાવે છે. જો તેને બતાવવામાં આવશે તો સમાજને તેનાથી શું નુકસાન થશે?

The post ઈરફાન ખાનની ફિલ્મ પર Bangladesh માં લાગ્યો પ્રતિબંધ appeared first on Vishva Gujarat.

Sanjay Dutt એ પરિવારની સાથે આગ્રામાં કરી સ્કૂટરની સવારી

$
0
0

બોલિવુડ એક્ટર સંજય દત્ત અત્યારે તેમની અપકમિંગ ફિલ્મ 'ભૂમિ' ના શૂટિંગની મજા લઇ રહ્યા છે અને તેની સાથે તેઓ તેમની પત્ની અને બંને બાળકો સાથે સમય પસાર કરી રહ્યા છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ પત્ની માન્યતા અને બે બાળકો પુત્રી ઇકરા અને પુત્ર શહરાનની સાથે સમય પસાર કરી રહ્યા છે. આ ફિલ્મના નિર્દેશક ઉમંગ કુમાર છે અને તેનું નિર્માણ ભૂષણ કુમાર અને સંદીપ સિંહ કરી રહ્યા છે.

માન્યતાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો કે, જેમાં એક સ્કૂટર પર ચારે બેઠેલા છે. તેમણે લખ્યું કે, પરિવારની સાથે આગ્રાની ગલીઓમાં સ્કૂટરની સવારીની તુલના કરી શકાતી નથી. તેમના બંને બાળકો સફેદ કપડામાં હતા, જ્યારે સંજય સાધારણ શર્ટ અને પેન્ટમાં હતા. તો બીજી તરફ, માન્યતા જીન્સ અને કુર્તામાં હતી.

ફિલ્મ 'ભૂમિ' સંજય દત્તની યેરવડા જેલમાંથી આવ્યા પછી આ ફર્સ્ટ ફિલ્મ છે. ફિલ્મનું શૂટિંગ શહેરની બહાર એક ગામ બમરોલી કટરાની જૂની હવેલીમાં કરવામાં આવી રહ્યું છે.

The post Sanjay Dutt એ પરિવારની સાથે આગ્રામાં કરી સ્કૂટરની સવારી appeared first on Vishva Gujarat.


…તો આ કારણે સલમાન ખાન છોડશે ‘Bigg Boss’નો શો!

$
0
0

સલમાન ખાન

salman-khan1

ટીવી રિયાલિટી શો બિગ બોસ દર્શકોને ઘણા દિવસથી એન્ટરટેન કરી રહ્યો છે. સુપરસ્ટાર સલમાન ખાન આ શો ને છેલ્લા સાત વર્ષથી હોસ્ટ કરી રહ્યા છે. આટલા દિવસોમાં સલમાન ખાને ઘણા સારા અને ખરાબ કન્ટેસ્ટંટને જોયા છે. શો ની પેટર્ન પ્રમાણે સલમાન ખાન દર અઠવાડિયાના અંતમાં 'વિકેન્ડ કા વાર' એપિસોડમાં આવે છે.

સલમાન ખાન

salman-khan2

વિકેન્ડમાં બિગબોસના ટાસ્કમાં સારું પરફોર્મ કરનાર કન્ટેસ્ટંટના સલમાન વખાણ કરે છે. તેની સાથે જે કન્ટેસ્ટંટ ટાસ્કમાં સારું પરફોર્મ કરતા નથી અને ખરાબ વર્તાવ કરે છે તો તેને ફટકાર પણ લગાવે છે. પરંતુ અમારી પાસે તે દર્શકો માટે બેડ ન્યૂઝ છે જેઓ બિગબોસનો શો ફક્ત તેમના ફેવરેટ સ્ટાર સલમાન ખાનને જોવા માટે જોવે છે.

સલમાન ખાન

salman-khan3

પ્રાપ્ત માહિતી મુજબ, એવું જણાવવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાન બિગબોસ ૧૦ ખતમ થયા પછી આ શો છોડી દેશે. પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન ખાન બિગબોસ એટલા મારે કરી રહ્યા છે કારણકે આ શો તેમના દિલને ક્લોઝ છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાન એવું વિચારે છે કે, આ શોથી તેમની ઈમેજ ખરાબ થઇ રહી છે. કદાચ આ જ કારણે સલમાન ખાને બિગબોસ છોડવાનું મન બનાવી રહ્યા છે.

સલમાન ખાન

salman-khan4

જો કે, હજુ સુધી આ વાત પર સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી નહિ. પરંતુ સલમાન ખાન બિગબોસને છોડશે તેવી અટકળોનું બજાર ગરમ છે.

The post … તો આ કારણે સલમાન ખાન છોડશે ‘Bigg Boss’ નો શો! appeared first on Vishva Gujarat.

બુરાઈનો નાશ કરવા ફરીથી ટીવી પર આવશે ‘Shaktimaan’

$
0
0

Shaktimaan

બુરાઈ સામે લડનાર અને સત્યની રક્ષા કરનાર શક્તિમાનને ટીવી પર દરેક લોકોએ જોયા હશે. ૯૦ ના દાયકામાં ભારતીય ટીવીના આ સુપર હીરો આજે પણ દર્શકોના દિલમાં ખાસ જગ્યા રાખે છે. પ્રાપ્ત માહિતી મુજબ, મુકેશ ખન્ના શક્તિમાનના રોલમાં ફરીથી ટીવી પર જીવિત કરવા માગે છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મુકેશ ખન્ના શક્તિમાનની સિરીયલ ટીવી પર ફરીથી શરુ કરવા માંગે છે. જેના માટે ઘણી ટીવી ચેનલ સાથે વાતચીત ચાલી રહી છે. શક્તિમાનની સિરીઝ ક્યારે શરુ થશે તે વિષે અત્યારે કંઈ જણાવવામાં આવ્યું નથી પરંતુ આ સિરીઝ ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે.

મુકેશ ખન્નાએ જણાવ્યું કે, તેઓ પોતાના લૂક અને બોડી પર ધ્યાન આપી રહ્યા છે. શક્તિમાનના રોલ માટે તેમણે ૮ કિલો વજન પણ ઘટાડી દીધું છે. મુકેશ ખન્ના હજુ આઠ કિલો વજન ઓછુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મુકેશ ખન્ના સિક્સ પેક એબ્સ બનાવવા નથી માંગતા પરંતુ તેમની ઈચ્છા છે કે, તે ૧૫ વર્ષ જૂના શક્તિમાનની જેમ જ નજર આવે. તેમના જણાવ્યા પ્રમાણે લોકો તેમને હંમેશાથી શક્તિમાનની જેમ આંકતા આવ્યા છે. આ કારણે તેઓ બીજા કોઈ જોડે આ રોલ કરાવવા માંગતા નથી.

જ્યારે મુકેશ ખન્નાને પૂછવામાં આવ્યું કે, આ સિરીઝમાં નવા એક્ટરને આ રોલ કેમ આપવામાં આવ્યો નહિ? ત્યારે તેમણે જણાવ્યું કે, ૮૦ ના દાયકામાં જ્યારે મહાભારત માટે ભીષ્મ પિતામહના રોલની ઓફર કરવામાં આવી હતી, ત્યારે તેઓ આ રોલ માટે ઘણા જવાન હતા. મુકેશ ખન્નાનું માનવું છે કે,અદાકારો માટે ઉંમર મહત્વ રાખતી નથી. તેઓ સમજે ઉંમર માત્ર નંબર છે, તે નિર્ભર કરે છે કે તમે કેવા દેખાઈ રહ્યા છો.

The post બુરાઈનો નાશ કરવા ફરીથી ટીવી પર આવશે ‘Shaktimaan’ appeared first on Vishva Gujarat.

બીજેપીમાં સામેલ થયા ભોજપુરી એક્ટર Ravi Kishan, અમિત શાહે કર્યું સ્વાગત

$
0
0

ભોજપુરી એક્ટર રવિ કિશને બીજેપી જોઈન્ટ કરી લીધી છે. રવિવારે નવી દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં રવિ કિશને બીજેપીની સભ્યતા લીધી હતી. તે દરમિયાન તેમની સાથે ભોજપુરી ફિલ્મોના કો-સ્ટાર અને બીજેપીના સાંસદ મનોજ તિવારી પણ હાજર રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ૨૦૧૪ માં તેમણે કોંગ્રેસની ટીકીટથી ચુંટણી પણ લડી હતી.

રવિ કિશને બીજેપી જોઈન્ટ કર્યા પછી કહ્યું કે, તેમણે એવી પાર્ટીને પસંદ કરી છે જે ગરીબો માટે કામ કરે છે. તેમણે કહ્યું કે, અન્યની બુરાઈ કરવાના બદલે તેમનું ફોક્સ ડેવલપમેંટ પર હશે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ તિવારીએ કહ્યું હતું કે, રવિ કિશન રવિવારે પાર્ટીમાં સામેલ થશે.

તેની પહેલા રવિ કિશન વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત અભિયાનની પણ પ્રશંસા કરતા રહ્યા છે. રવિ કિશને ૨૦૧૪ માં લોકસભા ચુંટણી કોંગ્રેસની ટીકીટથી લડ્યા હતા. તેમણે જોનપુરથી કોંગ્રેસ માટે નસીબ અજમાવ્યું હતું પરંતુ સફળતા પ્રાપ્ત થઇ હતી નહિ. તેમને માત્ર ૪ % જ વોટ મળ્યો હતો. જોનપુરથી બીજેપી પ્રત્યાશી કૃષ્ણ પ્રતાપ જીત્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, મનોજ તિવારીના કારણે રવિ કિશન બીજેપીમાં આવ્યા છે. બંને ભોજપુરી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.

The post બીજેપીમાં સામેલ થયા ભોજપુરી એક્ટર Ravi Kishan, અમિત શાહે કર્યું સ્વાગત appeared first on Vishva Gujarat.

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

$
0
0

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-13

રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બેશરમ’ માં મુખ્ય અભિનેત્રી તરીકે શરૂઆત કરનારી પલ્લવી શારદા ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી છે. તેમાં પલ્લવી બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે, કેપ્શનમાં લખ્યું છે કે, “Going nuts for coconuts. #monkeyingaround”

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-11

તમને જણાવી દઈએ કે, પલ્લવી શારદાએ બોલીવુડમાં ડેબ્યુ શાહરૂખ ખાનની ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’ થી કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે સાજીદા ખાનનું પાત્ર નિભાવ્યું હતું.

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-12

ત્યાર બાદ ‘દસ તૌલા’, ‘વાકઅવે’, ‘લવ બ્રેકઅપ જિંદગી’, ‘હિરોઈન’ જેવી ફિલ્મોમાં નાના-નાના રોલ પ્લે કર્યા છે.

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-1

મુખ્ય અભિનેત્રી તરીકે તેમની કારકિર્દી ફ્લોપ રહી છે. તેમની બંને ફિલ્મો ‘બેશરમ’ અને ‘હવાઈજાદા’ બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી. આગામી વર્ષે તેમની ફિલ્મ ‘બેગમ જાન’ રિલીઝ થવાની છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-14

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-2

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-3

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-4

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-6

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-7

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-8

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-9

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-10

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram

The post પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ appeared first on Vishva Gujarat.

‘Diya Aur Baati Hum’ફેમ ‘સંધ્યા બિંદણી’નાં રીયલ ‘સૂરજ’સાથેના Unseen Pics !

$
0
0

Unseen Pics : 'Diya Aur Baati Hum' fame Sandhya With Husband Rohit Raj Gohil

Deepika Singh and Rohit Raj Gohil

deepika 4

ફેમસ ટીવી શો 'Diya Aur Baati Hum' ની સંધ્યા બિંદણી ભલે તમને સીધી સાદી દેખાતી હોય પણ રીયલ લાઈફમાં તે ઘણી જ મસ્તીખોર અને ફેશનેબલ છે. ટીવી પર તે ભલે સાડીમાં ભાભોની સેવા કરતી દેખાય છે અને આઈપીએસની વર્દીમાં ક્રાઈમ સામે લડતી હોય પણ હકીકતમાં તે ફરવાની શોખીન અને બધા સાથે હસી મજાક કરતી રહે છે.

Deepika Singh and Rohit Raj Gohil

deepika 5
સંધ્યા એટલે કે દીપિકા સિંહનો રીયલ લાઈફ સૂરજ છે ડાયરેક્ટર રોહિત રાજ ગોહિલ. દીપિકા અને રોહિતના લગ્ન વર્ષ ૨૦૧૪ માં થયા હતા. આ એક લવ કમ એરેન્જડ મેરેજ છે. આજે અમે તમારા માટે સંધ્યાના રીયલ લાઈફ સૂરજ એટલે કે રોહિત અને દીપિકાના કેટલાક ફોટા ખાસ તમારા માટે લાવ્યા છીએ જે કદાચ તમે નહિ જોયા હોય. આગળ જુઓ વધુ ફોટા...

Deepika Singh and Rohit Raj Gohil

deepika 1

Deepika Singh and Rohit Raj Gohil

deepika 2

Deepika Singh and Rohit Raj Gohil

deepika 3

Deepika Singh and Rohit Raj Gohil

deepika 6

Deepika Singh and Rohit Raj Gohil

deepika 7

Deepika Singh and Rohit Raj Gohil

deepika 8

Deepika Singh and Rohit Raj Gohil

deepika 9

Deepika Singh and Rohit Raj Gohil

deepika 11

Deepika Singh and Rohit Raj Gohil

deepika 13

Deepika Singh and Rohit Raj Gohil

deepika 14

Deepika Singh and Rohit Raj Gohil

deepika 15

Deepika Singh and Rohit Raj Gohil

deepika 16

Deepika Singh and Rohit Raj Gohil

deepika 17

Deepika Singh

deepika 18

Deepika Singh

deepika 19

Deepika Singh

deepika 20

The post ‘Diya Aur Baati Hum’ ફેમ ‘સંધ્યા બિંદણી’ નાં રીયલ ‘સૂરજ’ સાથેના Unseen Pics ! appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images