Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Shahid Kapoor ની પ્રી-બર્થડે પાર્ટીમાં સામેલ થયા બોલિવુડ સેલેબ્સ

0
0

Shahid Kapoor ની પ્રી-બર્થડે પાર્ટીમાં સામેલ થયા બોલિવુડ સેલેબ્સ

બોલિવુડ એક્ટર શાહિદ કપૂરનો બર્થડે ૨૫ ફેબ્રુઆરીએ છે પરંતુ તેમની પત્ની મીરા કપૂરે ૬ દિવસ પહેલા એટલે કે ૧૯ ફેબ્રુઆરીએ તેમના માટે એક સરપ્રાઈઝ પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી.

Shahid Kapoor ની પ્રી-બર્થડે પાર્ટીમાં સામેલ થયા બોલિવુડ સેલેબ્સ

આ પ્રી-બર્થડે પાર્ટીમાં આલિયા ભટ્ટ તેના બોયફેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે પહોચી તો બીજી તરફ વરુણ ધવન ગર્લફ્રેન્ડ નતાશાની સાથે પહોચ્યો હતો.

Shahid Kapoor ની પ્રી-બર્થડે પાર્ટીમાં સામેલ થયા બોલિવુડ સેલેબ્સ

આ પાર્ટીમાં કેટરીના કેફ, દીપિકા પાદુકોણ, સોનાક્ષી સિન્હા અને સૈફ અલી ખાનની પુત્રી સારા સહિત ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા.

Shahid Kapoor ની પ્રી-બર્થડે પાર્ટીમાં સામેલ થયા બોલિવુડ સેલેબ્સ

શાહિદ કપૂર અને મીરાંની કેમેસ્ટ્રી વધારે સ્ટ્રોંગ છે. બંને એક-બીજા મારે સરપ્રાઈઝ પણ પ્લાન કરતા રહે છે.

Shahid Kapoor ની પ્રી-બર્થડે પાર્ટીમાં સામેલ થયા બોલિવુડ સેલેબ્સ

અત્યારે શાહિદ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં શાહિદ રાજા રાવલ રતનસિંહનો રોલ પ્લે કરી રહ્યા છે. આ કારણે તે હેલ્દી ડાયેટ ફોલો કરી રહ્યા છે. આ વાતને ધ્યાનમાં રાખી આ પાર્ટીમાં ફક્ત હેલ્ધી ડ્રિંક અને હેલ્ધી જમવાનું હતું.

Shahid Kapoor ની પ્રી-બર્થડે પાર્ટીમાં સામેલ થયા બોલિવુડ સેલેબ્સ

ગયા વર્ષે ડેડી બનેલ શાહિદ કપૂરનો બર્થડે ફેબ્રુઆરીમાં છે. શાહિદ ૨૫ ફેબ્રુઆરીએ ૩૬ વર્ષના થઇ જશે. ઉલ્લેખનીય છે કે, શાહિદ કપૂર અને મીરાં રાજપૂતના અરેંજ મેરેજ છે.

Shahid Kapoor ની પ્રી-બર્થડે પાર્ટીમાં સામેલ થયા બોલિવુડ સેલેબ્સ

મેરેજ પછી મીરાં રાજપૂત વધારે ચર્ચામાં રહી હતી. બોલિવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરાંએ એક બેબી ગર્લને જન્મ આપ્યો હતો. તેમની બેબી ગર્લનું નામ છે મીશા. શાહિદના નામના પહેલા ત્રણ શબ્દ મીરાંના પહેલા બે અક્ષરના સંયોજનથી મળ્યો છે, મી અને શા. આગળ જુઓ વધુ ફોટા....

Shahid Kapoor ની પ્રી-બર્થડે પાર્ટીમાં સામેલ થયા બોલિવુડ સેલેબ્સ

Shahid Kapoor ની પ્રી-બર્થડે પાર્ટીમાં સામેલ થયા બોલિવુડ સેલેબ્સ

Shahid Kapoor ની પ્રી-બર્થડે પાર્ટીમાં સામેલ થયા બોલિવુડ સેલેબ્સ

Shahid Kapoor ની પ્રી-બર્થડે પાર્ટીમાં સામેલ થયા બોલિવુડ સેલેબ્સ

Shahid Kapoor ની પ્રી-બર્થડે પાર્ટીમાં સામેલ થયા બોલિવુડ સેલેબ્સ

Shahid Kapoor ની પ્રી-બર્થડે પાર્ટીમાં સામેલ થયા બોલિવુડ સેલેબ્સ

The post Shahid Kapoor ની પ્રી-બર્થડે પાર્ટીમાં સામેલ થયા બોલિવુડ સેલેબ્સ appeared first on Vishva Gujarat.


સલમાન ખાન લોન્ચ કરશે Being Human ઈ-સાઈકલ!

0
0

બોલિવુડ એક્ટર સલમાન ખાન સાઈકલને પોતાના અંગત જીવનમાં વધારે પસંદ કરે છે પરંતુ હવે તે ઈ-સાઈકલ લોન્ચ કરવાના છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ સલમાન ખાનનો જ આઈડિયા છે અને તેમણે તેમની આખી ટીમને તેના માટે કામ કરાવ્યું અને હવે સાઈકલ માર્કેટમાં લોન્ચ થવા તૈયાર છે. તેનું ટ્રાયલ પણ થઇ ગયું છે. આ સાઈકલ પાતળી અને ન્યૂ જનરેશનની જેમ કુલ લૂકમાં હશે.

પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન સાઈકલ દ્ધારા તેમના ફેંસ સુધી પ્રેમ પહોચાડવા માંગે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સમાં સલમાન-શાહરૂખે બીઈંગ હ્યુમન ઈ-સાઈકલથી એન્ટ્રી લીધી હતી. આ સાઈકલ ઓટોમેટિક અને બેટરીથી ચાલનારી હશે. તેના ૫ અલગ-અલગ મોડલ હશે.

ફર્સ્ટ મોડલમાં જો તમે એકવાર પેન્ડલ મારશો તો આગામી એક પેડલ ઓટોમેટિક હશે. આ પ્રકારે અન્ય મોડલમાં ઓટોમેટિક પેડલની સંખ્યા અધિક હશે. મોડલ ૫ માં પાંચ ઓટોમેટિક પેડલ હશે. સાઈકલ અલગ-અલગ ઉંમરના ગ્રુપના લોકો માટે હશે. સલમાન એવું ઈચ્છતા હતા કે, કોઈ એવી વસ્તુ બનાવો જેને બધી ઉંમરના લોકો ઉપયોગ કરી શકે.

The post સલમાન ખાન લોન્ચ કરશે Being Human ઈ-સાઈકલ! appeared first on Vishva Gujarat.

ફિલ્મ ‘રંગૂન’ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સ્ટનિંગ લૂકમાં જોવા મળી Kareena Kapoor Khan

0
0

કરીના કપૂર

આ અઠવાડિયે બોક્સ ઓફીસ પર કંગના રાનૌત, સૈફ અલી ખાન અને શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ 'રંગૂન' રીલીઝ થવાની છે. મુંબઈમાં આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી જેમાં કરીના કપૂર, કૃણાલ કપૂર સહિત ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા.

કરીના કપૂર

તમને જણાવી દઈએ કે, ફિલ્મ રંગૂન ૨૪ ફેબ્રુઆરીએ રીલીઝ થશે. આ ફિલ્મને વિશાલ ભારદ્ધાજે ડિરેકટ કરી છે. રંગૂન એક પીરિયડ ડ્રામા મુવી છે જે બીજા વિશ્વ યુદ્ધ પર આધારિત છે.

કરીના કપૂર

તૈમુરને જન્મ આપ્યા પછી કરીના કપૂર ખાન એન્જોય કરવાની કોઈ તક ગુમાવતી નથી. મમ્મી બન્યા પછી કરીનાને ઘણીવાર પાર્ટી સેલિબ્રેટ કરતા જોવા મળી છે.

કરીના કપૂર

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બન્યા છે. તો બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી છે.

કરીના કપૂર

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં કરીના-સૈફના પુત્રના નામને લઈને ઘણી ચર્ચા થઇ રહી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તૈમુર નામ રાખવા પર આપત્તિ વ્યક્ત કરી રહ્યા છે.

કરીના કપૂર

તૈમુરના જન્મ પછી કરીનાએ હવે ફરીથી કામ પર પરત આવવાની તૈયારી પણ શરુ કરી દીધી છે. હવે તે તેની ફિટનેસ પર ધ્યાન આપી રહી છે. જેથી તે બહુ જલ્દી ફિલ્મોનું શૂટિંગ શરુ કરી શકે. આગળ જુઓ વધુ ફોટા.....

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂર

The post ફિલ્મ ‘રંગૂન’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સ્ટનિંગ લૂકમાં જોવા મળી Kareena Kapoor Khan appeared first on Vishva Gujarat.

એશ્વર્યા પછી આ એક્ટ્રેસ પણ થઇ મોતની અફવાનો શિકાર!

0
0

સોશિયલ મીડિયાના ફાયદા છે તો નુકસાન પણ છે. સોશિયલ મીડિયા પર કોઈપણ ખબર આવે છે અને તે વાયરલ થઇ જાય છે. તે ન્યૂઝની કોઈપણ પુષ્ટિ કર્યા વગર કે તે સાચી છે કે ખોટી. ઘણીવાર કોઈ ન્યૂઝ સારા હોય છે અને ઘણીવાર કોઈ ન્યૂઝ ખોટા પણ હોય છે. આ ખબરોના સૌથી વધારે શિકાર બોલિવુડ દુનિયાની હસ્તીઓ થાય છે. આ વખતે આ અફવાનો શિકાર થઇ છે બોલિવુડ એક્ટ્રેસ ફરીદા જલાલ.

વાસ્તવમાં એક્ટ્રેસ ફરીદા જલાલ મોતની અફવાનો શિકાર થઇ છે. આ અફવા સામે આવતા ફરીદા જલાલનું એક સત્તાવાર નિવેદન સામે આવ્યું છે, 'જેમાં કહેવામાં આવ્યું છે કે, આ બધું ખોટું છે.' આ સ્ટેટમેંટમાં ફરીદા જીએ કહ્યું કે, 'હું એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છુ. મને ખબર નથી કે, આ પ્રકારની અફવા કોણ ફેલાવી રહ્યું છે અને આ અફવા ક્યાંથી આવી રહી છે.

ત્યારબાદ તેમણે કહ્યું કે, પહેલા તો મને આ બધું સાંભળી વધારે હસવું આવ્યું હતું પરંતુ છેલ્લા અડધા કલાકથી મારા ફોનની રિંગ સતત વાગી રહી છે અને બધા મને એવું પૂછી રહ્યા છે કે, આ થોડી ગુસ્સાવાળી વાત થઇ છે. મને આશ્ચર્ય થાય છે કે, લોકો આવી અફવાઓ કેમ ફેલાવે છે.

તેની પહેલા બોલિવુડના ઘણા દિગ્ગજ અભિનેતાઓ આવી અફવાઓનો શિકાર થઇ ગયા છે. બોલિવુડમાં અમિતાભ બચ્ચન, દિલીપકુમાર, કાદર ખાનથી લઈને સિંગર હની સિંહ સુધી બધા વિશે ખોટી મોતની અફવા ફેલાઈ ચૂકી છે.

The post એશ્વર્યા પછી આ એક્ટ્રેસ પણ થઇ મોતની અફવાનો શિકાર! appeared first on Vishva Gujarat.

‘Anaarkali Of Aarah’માં આ અંદાજમાં નજર આવશે સ્વરા ભાસ્કર

0
0

એક્ટ્રેસ સ્વરા ભાસ્કરની અપકમિંગ ફિલ્મ 'અનારકલી ઓફ આરા' નું પોસ્ટર ફિલ્મકાર કરણ જોહરે ટ્વીટર પર જારી કર્યું છે. અવિનાશ દાસના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મ ૨૪ માર્ચે રીલીઝ થશે. સ્વરા ભાસ્કર 'અનારકલી ઓફ આરા' માં ગાયિકાના રોલમાં છે. પોસ્ટરમાં રંગબેરંગી લહેંગા, ભારે ઘરેણા સાથે સ્વરા એક લાંબી ચોટીમાં જોવા મળી રહી છે. કરણે ટ્વિટર પર લખ્યું કે, ખૂબ સારું સ્વરા.... સતત નવા કીર્તિમાં સ્થાપિત કરવા માટે'. સ્વરાએ તેના પર કરણને આભાર વ્યક્ત કર્યો છે.

'અનારકલી ઓફ આરા' ની સ્ટોરી બિહારના આરા જીલ્લાની એક ગાયિકા 'સ્વરા' ની છે જે અશ્લીલ સોંગ ગાય છે. સ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે અનારકલીનો સામનો એક શક્તિશાળી વ્યક્તિ સાથે થાય છે જેણે તેનું શોષણ કર્યું હતું અને તે તેમની સામે ઘૂંટણ ટેકવાને બદલે લડવા લાગે છે.

થોડા સમય પહેલા ફિલ્મ વિશે સોનમે કહ્યું હતું કે, સ્વરા તેની એક સારી ફ્રેન્ડ અને સારી વ્યક્તિ પણ છે જેને હું કલાકાર તરીકે વધારે સમ્માન કરું છુ. જ્યારે મેં 'અનારકલી ઓફ આરા' નું ટીઝર જોયું તો હું વધારે ઉત્સાહિત હતી. સ્વરાએ એવું પણ કહ્યું હતુ કે, તે જેટલા લોકોને ઓળખે છે તેમાં સોનમ તેની સૌથી સારી ફ્રેન્ડ છે.

The post ‘Anaarkali Of Aarah’ માં આ અંદાજમાં નજર આવશે સ્વરા ભાસ્કર appeared first on Vishva Gujarat.

ટેલીવિઝન પર નવા રૂપરંગ સાથે વાપસી કરશે ‘Diya Aur Baati Hum’ની સિકવલ

0
0

'દિયા ઔર બાતી હમ' માં ભાભોના રોલમાં નજર આવેલ નીલુ વાઘેલાએ જણાવ્યું કે, લોકપ્રિય ટીવી શો 'દિયા ઔરબાતી હમ' ની બીજી સીઝનનું નામ 'તુ સૂરજ મેં સાંજ પિયાજી' હશે. સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલ 'દિયા ઔર બાતી હમ' શો ની સમાપ્તિની સાથે શો ની આગામી સિકવલમાં ૨૦ વર્ષનો લીપ આવશે. જેમાં રાઠી પરિવારના કેટલાક જૂના અને નવા ચહેરા જોવા મળશે. શો નું નામ 'દિયા ઔર બાતી હમ' ના ટાઈટલ ટ્રેક માંથી લેવામાં આવ્યું છે.

નીલુએ આ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, 'દિયા ઔર બાતી હમ' બંધ થવાના સાત મહિના પછી અમે વાપસી કરી રહ્યા છીએ અને અમે આ વાતને લઈને વધારે ખુશ છીએ. આ શો ઘર-ઘમાં ફેમસ થઇ ગયો અને લોકો અમને પત્ર અને મેલ કરી તેની સિકવલની સાથે આવવાની વિનંતી કરી રહ્યા છે.

'દિયા ઔર બાતી હમ' માં સંધ્યા રાઠીનો રોલ પ્લે કરનાર દીપિકા સિંહ અને તેમના પતિ સૂરજ રાઠીનો રોલ પ્લે કરનાર અનસ રાશિદ નવા શોનો ભાગ હશે નહિ. આ શો સંધ્યાના બાળકો વેદ અને કનક પર આધારિત હશે.

The post ટેલીવિઝન પર નવા રૂપરંગ સાથે વાપસી કરશે ‘Diya Aur Baati Hum’ ની સિકવલ appeared first on Vishva Gujarat.

‘Kumkum Bhagya’ ની એકટ્રેસે શેર કર્યો તેનો વેડિંગ આલ્બમ

0
0

શિખા સિંહ

shikha-singh1

જો કે, મેરેજ સિઝન ચાલી રહી છે તો ફિલ્મ અને ટીવીના સ્ટાર્સ પણ આ મામલે પાછળ નથી. બિપાશા બાસુ અને મીહીકા વર્માની સાથે શિખા સિંહ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. શિખા સિંહ જે ટીવી સીરીયલ 'કુમકુમ ભાગ્ય' ની આલિયાના રૂપમાં ઘર-ઘરમાં ફેમસ છે.

શિખા સિંહ

shikha-singh2

૧ મે ના રોજ શિખાએ પોતાના બોયફ્રેન્ડ કરણ શાહ સાથે મેરેજ કરી લીધા, જેને તે છેલ્લા ચાર વર્ષથી ડેટ કરી રહી હતી. કરણ વ્યવસાયિક રીતે પાયલોટ છે. શિખાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે દુલ્હનના રૂપમાં વધારે સુંદર લાગી રહી છે.

શિખા સિંહ

shikha-singh3

મેરેજ પછી તેણે રિસેપ્શન પાર્ટી રાખી હતી. તેઓ હનીમૂન માટે ઓસ્ટ્રેલિયા ગયા છે. ઓસ્ટ્રેલીયામાં તેઓ સારો રોમેન્ટિક ટાઈમ પસાર કરી રહ્યા છે અને બંને હનીમૂનના પિક્ચર્સ પણ શેર કર્યા છે.

શિખા સિંહ

shikha-singh4

કુમ કુમ ભાગ્ય સિવાય શિખા લેફ્ટ રાઈટ લેફ્ટ, મેરી ડોલી તેરે અંગના, ના આના ઇસ દેશ લાડો, ફુલવા, સસુરાલ સિમર કા અને મહાભારત જેવી ટીવી સીરીયલમાં નજર આવી ચુકી છે. કુમ કુમ ભાગ્યમાં શિખાનો નેગેટીવ રોલ છે. તેના મેરેજમાં ટીવીના ફેમસ સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. આગળ જુઓ વધુ ફોટા....

શિખા સિંહ

shikha-singh5

શિખા સિંહ

shikha1

શિખા સિંહ

shikha3

શિખા સિંહ

shikha2

શિખા સિંહ

shikha4

શિખા સિંહ

shikha5

શિખા સિંહ

shikha6

શિખા સિંહ

shikha7

શિખા સિંહ

shikha8

શિખા સિંહ

shikha9

શિખા સિંહ

shikha12

શિખા સિંહ

shikha13

શિખા સિંહ

shikha14

શિખા સિંહ

shikha15

શિખા સિંહ

shikha19

શિખા સિંહ

shikha23

શિખા સિંહ

shikha24

The post ‘Kumkum Bhagya’ ની એકટ્રેસે શેર કર્યો તેનો વેડિંગ આલ્બમ appeared first on Vishva Gujarat.

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

0
0

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 1
પ્લસ સાઈઝ મોડલ એશ્લે ગ્રાહમે કેરેબિયન સીમા એક સ્વિમવિયર કેમ્પેનના માટે ફોટોશૂટ કરાવતી જોવા મળી છે.

જુઓ આગળની સ્લાઈડરમાં તેમના સ્વિમવિયર કેમ્પેનના ફોટોસ....

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 2

તેમણે બીચના સિવાય પણ ઘણી અલગ-અલગ જગ્યા પર ફોટોશૂટ કરાવ્યું છે.

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 3

ફોટોશૂટના દરમિયાન એશ્લે ગ્રાહમે લીલા રંગનું ટુ-પીસ પહેરેલુ છે.

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 4

એશ્લે ગ્રાહમ ક્યારેક દરિયાના જીવને પકડીને અને ક્યારેક દરિયામાં ફોટોશૂટ કરાવતી જોવા મળી છે.

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 5

ફોટોશૂટના દરમિયાન તે ઘણી મજામાં દેખાઈ રહી હતી. એશ્લે ગ્રાહમે પોતાના કેટલાક ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 6

એશ્લે ગ્રાહમે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “Just another day at the office @swimsuitsorall #summerofyou #swimsuitsforallsummer17. બીજી ફોટોમાં તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “Hey, quick reminder that @theashleygraham and @djmillie are this gorgeous.

જુઓ આગળ વધુ ફોટોસ....

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 7

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 8

The post પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.


જુઓ….બોલીવુડ અભિનેત્રી Ileana D’cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

0
0

બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram photos of Bollywood actress Ileana D'cruz 1
અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર પોસ્ટ કરી છે જેમાં તે બાથટબમાં છે.

બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram photos of Bollywood actress Ileana D'cruz 2

તે ઘણી વખત પોતાની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી રહી છે.

બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram photos of Bollywood actress Ileana D'cruz 3

પોતાની બર્થડેના ટાઈમ તેમણે પુલની તસ્વીર પોસ્ટ કરી હતી.

બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram photos of Bollywood actress Ileana D'cruz 4

તમને જણાવી દઈએ કે, આ પહેલા તેમણે એક વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે દુલ્હન બની હતી.

બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram photos of Bollywood actress Ileana D'cruz 5

ઇલિયાના ડીક્રુઝે રૂસ્તમ, હૈપ્પી એન્ડિંગ અને છુપા રૂસ્તમ જેવી ફિલ્મો માટે જાણીતી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram photos of Bollywood actress Ileana D'cruz 6

બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram photos of Bollywood actress Ileana D'cruz 7

The post જુઓ….બોલીવુડ અભિનેત્રી Ileana D’cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ appeared first on Vishva Gujarat.

…. તો આ કારણે ‘Sarkar 3’ના ટ્રેલરમાં કેંચી ચલાવવા માંગે છે સેન્સર બોર્ડ

0
0

Sarkar 3

કોઈ ફિલ્મ રિલીઝ થાય અને સેન્સર બોર્ડની કેંચી ફિલ્મ પર ના ચાલે તેવું શક્ય જ નથી. એક તરફ જ્યાં અક્ષય કુમારની ફિલ્મ 'જોલી એલએલબી ૨' ચાર કટની સાથે મોટા પડદા પર નજર આવી હતી તો હવે મહાનાયક અમિતાભ બચ્ચનની ફિલ્મ 'સરકાર ૩' પર સેન્સર બોર્ડની નજર છે.

રામગોપાલ નિર્દેશિત ફિલ્મ 'સરકાર ૩' ના ટ્રેલર પર સેન્સર બોર્ડે આપત્તિ વ્યક્ત કરતા કહ્યું કે, ટ્રેલરમાં કેટલાક સીન દૂર કરવા પડશે. વાસ્તવમાં ટ્રેલરમાં અમિતાભ બચ્ચનનું કેરેક્ટર અને ડાયલોગ્સ જે પ્રમાણે ફિલ્માવામાં આવ્યા છે તે બાલ ઠાકરેના પરિવારની ખોટી છબી બતાવી રહ્યા છે. આ કારણે સેન્સર બોર્ડે ટ્રેલર માંથી આ સીન હટાવવાની માંગણી કરી છે.

તમને જણાવી દઈએ કે, ૧૭ નવેમ્બર ૨૦૧૨ ના રોજ બાલ ઠાકરે નું નિધન થયું હતું. તો બીજી તરફ તેની પહેલા સરકાર (૨૦૦૫) અને સરકાર ૨ (૨૦૦૮) માં અમિતાભ બચ્ચને સુભાષ નાગરેનો રોલ પ્લે કર્યો હતો અને બાલ ઠાકરેની વચ્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. જેના પર સેન્સર બોર્ડે કોઈ પ્રકારની આપત્તિ વ્યક્ત કરી હતી નહિ પરંતુ આ વખતે બાલ ઠાકરેના પરિવારની સ્થિતિ કંઈક બીજી છે. તેની સાથે સૌથી મોટું કારણ એ છે કે, આ ટ્રેલર બાલ સાહેબના નિધન પછી આવ્યું છે.

The post …. તો આ કારણે ‘Sarkar 3’ ના ટ્રેલરમાં કેંચી ચલાવવા માંગે છે સેન્સર બોર્ડ appeared first on Vishva Gujarat.

ફિલ્મ ‘The Ghazi Attack’એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી

0
0

બોલિવુડ એક્ટર રાણા દિગ્ગુબત્તી સ્ટારર ફિલ્મ 'ગાઝી અટેક' હિંદી, તેલુગુ અને તમિલમાં રીલીઝ થઇ છે અને આ ફિલ્મે ફર્સ્ટ વિકેન્ડમાં દેશભરમાં ૧૫.૭૫ કરોડની કમાણી કરી છે. ફિલ્મની ટીમ આ સફળતાથી ખુશ છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે ઘણા યુધ્ધ થયા છે જેના વિશે તમે જાણતા હશો પરંતુ એક એવી લડાઈ પણ થઇ હતી જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

૧૯૭૧ માં સમુદ્રની અંદર લડાઈ પર આધારિત છે ફિલ્મ 'ધ ગાઝીઅટેક'. આ ફિલ્મે પ્રથમ દિવસે ૪.૨૫ કરોડની કમાણી કરી છે. શનિવારે ૫.૨૫ કરોડ રૂપિયા અને રવિવારે ૬.૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ત્રણ દિવસોમાં ફિલ્મની કમાણી સતત વધતી દેખાઈ રહી છે. રાણાએ એક નિવેદનમાં કહ્યું છે કે, ફિલ્મને ત્રણ ભાષાઓ હિંદી, તમિલ અને તેલુગુમાં સારી શરૂઆત મળી છે. પોતાના સાત વર્ષની અભિનય કારકિર્દીમાં આવી કોઈ ફિલ્મનો ભાગ રહેશે નહિ જેથી તેમને આટલી વાહવાહી મળી હોય.

ફિલ્મની સ્ટોરી ૧૯૭૧ ના સમયની છે, જ્યારે પાકિસ્તાને ભારતની નૌ સેનાના સૌથી દમદાર આઈએનએસ વિક્રાંતને તોડી પાડવાના ઈરાદાથી સબમરીન 'ગાઝી' મોકલી હતી. પરંતુ ભારતની નૌસેનાના એસ ૨૧ સબમરીન પર હાજર કેપ્ટન રણવિજય સિંહ (કે કે મેનન), લેફ્ટનન્ટ કમાન્ડર અર્જુન (રાણા દગ્ગુબત્તી) અને દેવરાજ (અતુલ કુલકર્ણી) જેવા ઓફિસર્સ તેમના વિચાર અને સમજણની સાથે પીએનએસ ગાઝીને દરિયામાં તોડી પાડે છે. જો કે, ગાઝીની અંદર એસ ૨૧ થી વધારે મારક ક્ષમતા હતી પરંતુ સમજણપૂર્વક ભારતીય સેના આ મિશન પૂર્ણ કરે છે. જો તમને ઈતિહાસ સાથે જોડાયેલ સ્ટોરી પસંદ છે તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે.

The post ફિલ્મ ‘The Ghazi Attack’ એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી appeared first on Vishva Gujarat.

આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ Aashka Goradia

0
0

આશ્કા ગોરાડિયા

aashka-goradia-1

'નાગિન ૨' ની એક્ટ્રેસ આશ્કા ગોરાડિયાએ ગયા વર્ષે તેના અમેરિકી બોયફ્રેન્ડ બ્રેન્ટ ગોબલની સાથે સગાઈ કરી હતી. બંને એકબીજા સાથે વધારે ખુશ છે અને ખબરોની માનીએ તો તેઓ હવે મેરેજ કરવાના છે. જી હાં, આશ્કા ગોરાડિયા ડિસેમ્બર મહિનામાં તેના બોયફ્રેન્ડ સાથે મેરેજ કરવાની છે.

આશ્કા ગોરાડિયા

aashka-goradia2

આશ્કાએ કહ્યું કે, અમે શિયાળામાં મેરેજ કરવા માંગીએ છીએ અને બ્રેન્ટ તેના પરિવારની સાથે અમેરિકાથી અહીં આવવાના છે. અમે ઇન્ડિયામાં જ મેરેજ કરવાના છીએ. ડિસેમ્બરનો મહિનો અમારા માટે ખાસ છે અને આ મહિનામાં અમે એકબીજા સાથે સગાઈ કરી હતી.

આશ્કા ગોરાડિયા

aashka-goradia3

વર્ષ ૨૦૦૨ માં આવેલ ટીવી શો 'અચાનક ૩૭ સાલ બાદ' થી આશ્કાએ ડેબ્યુ કર્યું હતું. તે કુસુમ, ક્યોંકી સાસ ભી કભી બહુ થી, કહી તો હોગા, લાગી તુજસે લગન, ભારત કા વીર પુત્ર, નાગિન જેવા શોઝમાં નજર આવી ચૂકી છે.

આશ્કા ગોરાડિયા

aashka-goradia4

નાગિનની સિકવલ 'નાગિન ૨' માં પણ તે મહત્વનો રોલ પ્લે કરી રહી છે. તે 'બિગબોસ ૬' અને 'ફિયર ફેક્ટર : ખતરો કે ખેલાડી ૪' માં ભાગ લઈ ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા...

આશ્કા ગોરાડિયા

aashka-goradia5

આશ્કા ગોરાડિયા

aashka-goradia6

આશ્કા ગોરાડિયા

aashka-goradia7

આશ્કા ગોરાડિયા

aashka-goradia8

આશ્કા ગોરાડિયા

aashka-goradia9

The post આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ Aashka Goradia appeared first on Vishva Gujarat.

The Kapil Sharma Show માં ફિલ્મના પ્રમોશન માટે પહોચ્યા આલિયા-વરુણ

0
0

ધ કપિલ શર્મા શો

બોલિવુડ એક્ટર વરુણ ધવન તેમની અપકમિંગ ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા' ની કો-એક્ટ્રેસ આલિયા ભટ્ટની સાથે કોમેડી કિંગ કપિલ શર્માના શોના સેટ પર પહોચ્યા હતા. 

ધ કપિલ શર્મા શો

'બદ્રીનાથ કી દુલ્હનિયા' ફિલ્મના આ એક્ટર્સ કપિલના શો પર તેમની અપકમિંગ ફિલ્મના પ્રમોશન માટે ગયા હતા. બંને શો ના કલાકારો સાથે મળીને ખૂબ ધમાલ મચાવી હતી.

ધ કપિલ શર્મા શો

'ધ કપિલ શર્મા' શો ના કલાકારોએ વરુણ ધવન અને આલિયા ભટ્ટની સાથે મળી ખૂબ મસ્તી કરી હતી. ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા' નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. ફિલ્મમાં બદ્રીનાથના રૂપમાં વરુણ ધવન અને વૈદેહી ત્રિવેદીનો રોલ આલિયા ભટ્ટ પ્લે કરી રહી છે.

ધ કપિલ શર્મા શો

આ ફિલ્મમાં કોમેડી, રોમાંસ, ઈમોશન અને એક્શન પણ છે. આ ફિલ્મનું ટ્રેલર મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચ ઇવેન્ટ પર કરણ જોહર સહિત આખી સ્ટાર કાસ્ટ હાજર હતી. આ લોન્ચ ઇવેન્ટ પર વરુણ ધવન અને આલિયા ભટ્ટની એન્ટ્રી બુલેટ પર થઇ હતી.

ધ કપિલ શર્મા શો

ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના ડિરેકટર શશાંક ખેતાન છે. રોમાંસ અને કોમેડીથી ભરપૂર આ ફિલ્મ દર્શકોનું દિલ જીતવા માટે તૈયાર છે.

ધ કપિલ શર્મા શો

ફિલ્મનું નામ સાંભળી તમે સમજી જ ગયા હશો કે, આ વર્ષ ૨૦૧૪ની હીટ ફિલ્મ 'હંપ્ટી શર્મા કી દુલ્હનિયા' ની સિકવલ છે. પરંતુ ફિલ્મની સ્ટોરી એકદમ અલગ હશે. પહેલી ફિલ્મને પણ શશાંક ખેતાને ડીરેકટ હતી. આગળ જુઓ વધુ ફોટા...

ધ કપિલ શર્મા શો

ધ કપિલ શર્મા શો

ધ કપિલ શર્મા શો

ધ કપિલ શર્મા શો

The post The Kapil Sharma Show માં ફિલ્મના પ્રમોશન માટે પહોચ્યા આલિયા-વરુણ appeared first on Vishva Gujarat.

આ તસ્વીરોમાં જોવા મળ્યો બેસ્ટ સિંગરની વિજેતા Neha Bhasin નો બોલ્ડ અવતાર

0
0

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

વર્ષ ૨૦૧૭ ના ફિલ્મફેયર એવોર્ડ્સમાં બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ નેહા ભસીનને મળ્યો છે.

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

તેમણે આ એવોર્ડ જગ ઘુમિયા તેરે જૈસા ના કોઈ ગીત માટે મળ્યો છે.

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

આ ગીત તેમણે ફિલ્મ સુલ્તાન માટે ગાયું હતું.

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

પ્લેબેક સિંગર નેહા ભસીન ખુબ જ હોટ ફિગરની માલકિન છે.

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

તેમણે તેના શરીરના અનેક ભાગો પર ટેટૂઝ કરાવ્યા છે.

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

એવી જ એક બાથટબમાં સરબારો ટેટૂઝ વાળી તસ્વીર તેમણે પોસ્ટ કરી ઇન્સ્ટાગ્રામ પર ડીલીટ કરી દીધી હતી.

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

આ તે તસ્વીર છે જે નેહાએ ડીલીટ કરી દીધી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ.....

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

The post આ તસ્વીરોમાં જોવા મળ્યો બેસ્ટ સિંગરની વિજેતા Neha Bhasin નો બોલ્ડ અવતાર appeared first on Vishva Gujarat.

આજે છે બોલીવુડ અભિનેત્રી Deepal Shaw નો જન્મદિવસ

0
0

બોલીવુડ અભિનેત્રી Deepal Shaw


અભિનેત્રી, સિંગર અને મોડલ દીપલ શોનો જન્મ ૨૧ ફ્રેબુઆરી ૧૯૮૬ ના રોજ શિમલામાં થયો હતો. દીપલ શોએ મુંબઈના ડીપીવાયએ હાઈ સ્કુલમાં અભ્યાસ કર્યો હતો.

બોલીવુડ અભિનેત્રી Deepal Shaw

તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. ત્યાર બાદ તે આલ્બમ ‘બેબી ડોલ’ થી પ્રખ્યાત થઈ હતી. આ આલ્બમમાં તેમણે ‘કભી આર કભી પાર’ અને ‘રંગીલા રે’ રિમિક્સ સોન્ગથી લોકોને ક્રેજી કરી દીધા હતા.

બોલીવુડ અભિનેત્રી Deepal Shaw

તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૦૫ માં ભટ્ટ કેમ્પની ફિલ્મ ‘કલયુગ’ થી પોતાના કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે ખુબ જ સેક્સી રૂપમાં સામે આવી હતી. ત્યાર બાદ ‘તુમસે’, ‘ચમકુ’, ‘ઢુંઢતે રહ જાઓગે, ‘A Wednesday’. ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી Deepal Shaw

બોલીવુડ અભિનેત્રી Deepal Shaw

The post આજે છે બોલીવુડ અભિનેત્રી Deepal Shaw નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.


‘Toilet – Ek Prem Katha’ના સેટ પરથી અક્ષયે શેર કર્યો આ ખાસ ફોટો

0
0

Toilet- Ek Prem Katha

બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર પોતાની આગામી વ્યંગપૂર્ણ ફિલ્મ 'ટોયલેટ : એક પ્રેમકથા' ની શૂટિંગ માટે આજે ગોવર્ધન કસ્બે પહોચ્યા છે. અક્ષયે સોશિયલ મીડિયા પર શૂટિંગના પહેલા જ દિવસે પણ ફોટા શેર કર્યા. અક્ષયે આગામી ૨૦ દિવસના એક લાંબા શેડ્યુલમાં 'નંદગાંવ' શૂટિંગ કરવા જઈ રહ્યા છે.

આગામી વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થનાર આ ફિલ્મમાં તેની સાથે એક્ટ્રેસ ભૂમિ પેડનેકર અને તેના નિર્દેશક નીરજ પાંડે છે. અક્ષય કુમારે 'ટોયલેટ: એક પ્રેમકથા' ના સેટથી એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં અક્ષયની સાથે ભૂમિ પણ છે. અક્ષયે ટ્વિટર પર લખ્યું કે, 'સુપ્રભાત, હું અને ભૂમિ, ટોયલેટ : એક પ્રેમકથા' ના સેટથી ફોટા શેર કરી રહ્યો છું. આજે શૂટિંગનો પ્રથમ દિવસ છે, તમારી શુભેચ્છા જોઈએ.

ફિલ્મના એક ક્રૂ મેમ્બરે જણાવ્યું કે, અક્ષય કુમાર આગામી ૨૦ દિવસ સુધી 'નંદગાંવ' માં જ શૂટિંગ કરશે. તેમની આ ફિલ્મ એક તરફ વડાપ્રધાનના 'સ્વચ્છ ભારત' અભિયાનને સમર્થન કરે છે તો બીજી તરફ, સ્વચ્છતાનું ધ્યાન ના રાખનાર માટે વ્યંગ કટાક્ષ દર્શકોને હસાવે છે.

The post ‘Toilet – Ek Prem Katha’ ના સેટ પરથી અક્ષયે શેર કર્યો આ ખાસ ફોટો appeared first on Vishva Gujarat.

અભિનેત્રી Lisa Haydon એ શેર કર્યો તેના હસબન્ડ સાથેનો ફોટો

0
0

અભિનેત્રી લીઝા હેડને શેર કર્યો તેના હસબન્ડ સાથેનો ફોટો

અભિનેત્રી Lisa Haydon તાજેતરમાં વિદેશમાં હોલીડે એન્જોય કરી રહી છે. આ સમય તેમના માટે ખાસ છે કેમકે તે જલ્દી જ માતા બનવાની છે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતત પોતાની પ્રેગ્નેસીની તસ્વીર શેર કરી રહી છે. આ વખતે તેણે તેના હસબન્ડ સાથેની તસ્વીર શેર કરી છે. આ અગાઉ પણ તેમણે ઘણી તસ્વીરો શેર કરી છે. તસ્વીરોને જોઇને એવું લાગી રહ્યું છે કે, જે લીઝા હેડન પોતાની યાદોની એક ટાઈમલાઈન બનાવી રહી હોય.

જુઓ લીઝા હેડનની પ્રેગ્નેસીની તસ્વીરો.....

અભિનેત્રી લીઝા હેડન

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'હાઉસફુલ' 3 અભિનેત્રી Lisa Haydon એ ૨૯ ઓક્ટોબરે પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ડીનો લલવાનીના સાથે લગ્ન કર્યા હતા. બંનેએ થાઈલેન્ડના ફૂકેટમાં આવેલ અમનપૂરી બીચ રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. લીસા હેડને લગ્નના કેટલાક ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. આ દરમિયાન લીસા હેડને લોન્ગ વ્હાઈટ ગાઉન જયારે ડીનો લલવાનીએ વ્હાઈટ બ્લેઝર પહેર્યું હતું.

અભિનેત્રી લીઝા હેડન

લીસા હેડને હમણાં જ ડીનો લલવાની સાથેના લગ્નની જાહેરાત કરી દીધી હતી. લીસા હેડને ડીનો લલવાની કિસ કરતા એક ફોટો પોસ્ટ કરી પોતાના લગ્નની જાહેરાત કરી હતી. ફોટોની સાથે જ તેમણે કેપ્શન લખ્યું હતું Gonna maary Him. લીસા હેડનના પતિ પાકિસ્તાની મૂળના બ્રિટીશ એન્ટરપ્રેન્યોર ગુલ્લુ લલવાનીના પુત્ર છે. ડીનો લલવાની છેલ્લા વર્ષથી લીસા હેડનને ડેટ કરી રહ્યા હતા. લીસા હેડને બોલીવુડની હમણાં જ રીલીઝ ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ માં પણ કામ કરી ચુકી છે. આ પહેલા લીસા હેડને ‘હાઉસફુલ ૩’ માં પણ જોવા મળી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ.....

અભિનેત્રી લીઝા હેડન

અભિનેત્રી લીઝા હેડન

અભિનેત્રી લીઝા હેડન

અભિનેત્રી લીઝા હેડન

અભિનેત્રી લીઝા હેડન

અભિનેત્રી લીઝા હેડન

અભિનેત્રી લીઝા હેડન

અભિનેત્રી લીઝા હેડન

અભિનેત્રી લીઝા હેડન

અભિનેત્રી લીઝા હેડન

અભિનેત્રી લીઝા હેડન

The post અભિનેત્રી Lisa Haydon એ શેર કર્યો તેના હસબન્ડ સાથેનો ફોટો appeared first on Vishva Gujarat.

‘Big Boss’ફેમ સોફિયા હયાતે પગના તળિયામાં બનાવ્યા સ્વતિક, થયો વિવાદ, મળી ધમકી

0
0

'Big Boss' fame Sophia Hyatt Crafts Svatika on the Foot, Stirs Controversy

'Big Boss' ની પૂર્વ સ્પર્ધક સોફિયા હયાતે ગત વર્ષે નન બનીને સૌને ચોંકાવી દીધા હતા, એકવાર ફરીથી તે સમાચારમાં આવી છે. સોફિયાએ પોતાના બંને પગના તળિયામાં સ્વતિકના ટેટુ બનાવીને ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે.

સોફિયાએ આ તસ્વીર પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરને જોયા પછી લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કોમેન્ટ કરવાવાળા લોકો સતત આ તસ્વીરનો વિરોધ પણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે તેણે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે.
કેટલાક લોકોએ કોમેન્ટ કરીને તેને ધમકી પણ આપી છે કે તેના પગલાના કારણે તેને કાયદાકીય નોટિસ મોકલવામાં આવશે. જયારે સોફિયાએ આ તસ્વીરને લઈને સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આ એક ફક્ત પ્રતિક છે. સોફિયાનો વિવાદોની સાથે પુરાણો નાતો છે.

એટલું જ નહિ સોફિયાએ મુસ્લિમ ધર્મના પ્રતિક વાળું એક ટેટુ પોતાના ઘુટણની નીચે પણ બનાવેલા છે. આ અગાઉ સોફિયાએ 'Big Boss' ની સિજન-7 માં શોના જ એક સ્પર્ધક અરમાન કોહલી ઉપર છેડછાડનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ અરમાન કોહલીની 'Big Boss' હાઉસમાંથી જ ધરપકડ કરવામાં આવી હતી. જો કે પાછળથી તેને છોડી મૂકવામાં આવ્યા હતા.

The post ‘Big Boss’ ફેમ સોફિયા હયાતે પગના તળિયામાં બનાવ્યા સ્વતિક, થયો વિવાદ, મળી ધમકી appeared first on Vishva Gujarat.

બહુ જલ્દી માતા બનશે Manisha Koirala, દત્તક લેશે બેબી ગર્લ

0
0

બોલિવુડ એક્ટ્રેસ મનીષા કોઈરાલા બહુ જલ્દી માતા બનવાની છે. જી હાં, એવી ખબર સામે આવી છે કે, મનીષા કોઈરાલા એક બાળકીને દત્તક લેવાનું વિચારી રહી છે. એક સમયે મનીષા કોઈરાલાનું નામ બોલિવુડની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં સામેલ હતું પરંતુ તેની કારકિર્દીનો ગ્રાફ ધીરે ધીરે ઉપરથી નીચે તરફ આવી ગયો છે. વર્ષ ૨૦૧૨ માં એવી ખબર સામે આવી હતી કે, મનીષાને કેન્સર થઇ ગયું છે અને ત્યારબાદ તેનો ઈલાજ કરવા માટે તે અમેરિકા ગઈ અને ત્યાં તેણે તેની સારવાર કરાવી હતી.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૨ માં જ મનીષાના તલાક થઇ ગયા હતા. તેણે વર્ષ ૨૦૧૦ માં નેપાળી બિઝનેસ મેન સમ્રાટ દહલ સાથે મેરેજ કર્યા હતા. જો કે, આજકાલ આ એક્ટ્રેસ ઘણી જગ્યા પર મોટીવેશનલ સ્પીચ પણ આપતી નજર આવે છે. મનીષા કોઈરાલા અત્યારે ફિલ્મી દુનિયાથી દૂર છે પરંતુ હવે એવી ખબર છે કે, સંજય દત્તની બાયોપીકમાં નરગીસ દત્તનો રોલ મનીષા કોઈરાલા પ્લે કરશે. તમને જણાવી દઈએકે, ૧૯૮૧ માં નરગીસ દત્તનું મૃત્યુ કેન્સરના કારણે થયું હતું અને મનીષા કોઈરાલા પોતે પણ કેન્સર સામે લડી ચૂકી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સંજય દત્તની બાયોપિકમાં મનીષા હશે આ ખબર ખુદ રાજકુમાર હિરાનીએ કન્ફર્મ કરી છે. તેમણે જણાવ્યું કે, મનીષા કોઈરાલા ખૂબ સારી અદાકારા છે અને અમને ખુશી છે કે, તે અમારી ફિલ્મનો ભાગ છે.

The post બહુ જલ્દી માતા બનશે Manisha Koirala, દત્તક લેશે બેબી ગર્લ appeared first on Vishva Gujarat.

વર્ષની ફર્સ્ટ સુપરહિટ ફિલ્મ બની ‘Jolly LLB 2’

0
0

અક્ષય કુમારની ફિલ્મ 'જોલી એલએલબી ૨' એ બીજા અઠવાડિયે પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. રવિવારે આ ફિલ્મે વધારે કમાણી કરી છે. રવિવારે ૭.૨૪ કરોડની સાથે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યાર સુધી ૯૫.૪૪ કરોડનું કલેક્શન કરી લીધું છે. તમને જણાવી દઈએ કે, નફાને જોઈ આ ફિલ્મને વર્ષની ફર્સ્ટ સુપરહીટ ફિલ્મ જણાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફીસ પર ૧૫૭ કરોડનું કલેક્શન કરી લીધું છે.

તમને જણાવી દઈએ કે, ઓપનિંગની વાતમાં જોલી એલએલબી ૨ શાહરૂખની રઈસને પછાડી શકી નહિ. રાઈસે કલેશ હોવા છતાં ૨૦.૪૨ કરોડની ઓપનિંગ કરી હતી. જો કે, એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફર્સ્ટ વીકમાં 'જોલી એલએલબી ૨' ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ જશે.

સુભાષ કપૂર દ્ધારા નિર્દેશિત ફિલ્મ જોલી એલએલબી૨ શુક્રવારે રિલીઝ થઇ છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૩ની ફિલ્મ જોલી એલએલબીની સિકવલ છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝના સીઈઓ વિજય સિંહે કહ્યું કે, ફિલ્મને સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે અને રજાનો દિવસ ના હોવા છતાં લોકો આ ફિલ્મ જોઈ રહ્યા છે. જોલી એલએલબી ૨ માં અક્ષય સિવાય અન્નુ કપૂર, હુમ કુરેશી અને સૌરભ શુક્લા મેઈન રોલમાં છે.

ફિલ્મની સ્ટોરી જોલી( અક્ષય કુમાર) ની છે. લખનૌનો રહેવાસી જગદીશ્વર મિશ્રા ઉર્ફે જોલી( અક્ષય કુમાર) એક વકીલ માટે કામ કરે છે. તેની ઈચ્છા છે કે, કોર્ટમાં તેની પોતાની ચેમ્બર હોય. તે તેની પત્ની પુષ્પા પાંડે (હુમા કુરેશી) અને પુત્રની સાથે ખુશહાલ જિંદગી જીવે છે. ત્યારબાદ તેના સુખી સંસારમાં હિના સિદ્દીકી (સયાની ગુપ્તા) ની એન્ટ્રી થાય છે, જેના પતિનું એન્કાઉન્ટર પોલીસ કરે છે. હિનાનો વકીલ બની જોલી નકલી એન્કાઉન્ટરનો કેસ લડવા તૈયાર થાય છે. કાયદા વિરુધ્ધ શું તે સત્ય સાબિત કરવામાં સફળ થશે? શું તે હિનાને ઇન્સાફ અપાવી શકશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

The post વર્ષની ફર્સ્ટ સુપરહિટ ફિલ્મ બની ‘Jolly LLB 2’ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images