Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Karanvir Bohra એ શેર કર્યા તેમની પુત્રીના ફોટા…

$
0
0

કરણવીર બોહરા

karanveer1

ટીવીના ફેમસ એક્ટર અને એકતા કપૂરના ફેમસ શો 'નાગિન ૨' ના લીડ એક્ટર કરણવીર બોહરા ગયા વર્ષે પિતા બન્યા હતા. કરણવીર બોહરાની પત્ની તીજે સિદ્ધુએ ટ્વીન્સ બાળકીને જન્મ આપ્યો છે.

તીજે સિદ્ધુ

karanveer2

ઇન્સ્ટાગ્રામ પર તેણે બીજીવાર તેમના તેમની બંને બાળકીઓના ફોટા પોસ્ટ કર્યા છે. આ ક્યુટ ફોટાની સાથે એક સારો મેસેજ પણ લખ્યો છે.

તીજે સિદ્ધુ

karanveer3

કરણવીર અને તીજેના મેરેજ ૨૦૦૬ માં થયા હતા. 'જસ્ટ મહોબ્બત', 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી', 'કુસુમ' વગેરે સિરિયલો તેમજ રિયાલિટી શો 'ફીયર ફેક્ટર : ખતરોં કે ખિલાડી' માં કરણવીર બોહરાએ કામ કર્યું છે.

તીજે સિદ્ધુ

karanveer4

બીજી તરફ તીજે શરારત સિરીયલમાં પ્રથમ વખત જોવા મળી હતી. તેણે પંજાબી ફિલ્મમાં ૨૦૦૯માં તેરા મેરા રિશ્તા ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તે ખતરો કે ખેલાડીમાં પણ  જોવા મળી હતી. એક્ટિંગ કરિયર સિવાય તીજે ઘૂમર ડાંસર અને થિયેટર આર્ટીસ્ટ પણ છે.

કરણવીર બોહરા અને તીજે સિદ્ધુ

karanvir

કરણવીર બોહરા અને તીજે સિદ્ધુ

karanvir1

કરણવીર બોહરા અને તીજે સિદ્ધુ

karanvir-bohra2

કરણવીર બોહરા અને તીજે સિદ્ધુ

karanvir-bohra3

કરણવીર બોહરા અને તીજે સિદ્ધુ

karanvir1

The post Karanvir Bohra એ શેર કર્યા તેમની પુત્રીના ફોટા… appeared first on Vishva Gujarat.


“Tarak Maheta Ka Ulta Chasma”નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ના Unseen Photos !

$
0
0

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બઘાની ગર્લફ્રેન્ડ બાવરી ઉર્ફે મોનિકા બદોરીયાની એંટ્રી લોકોને હસાવવા પર મજબુર કરી દે છે કારણ કે, બાવરીનો રોલ પણ તેમનાં અંદાજની જેમ જ એકદમ ખુશમિજાજ છે પરંતુ, જયારે વાત કરીએ રીયલ લાઈફની તો તે ઘણી હોટ છે.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બાવરી કાનપુરિયાનો રોલ નિભાવે છે. જેનાથી તે ઘણી પોપ્યુલર થઇ છે. તેણે પહેલા પણ ઘણી સિરીયલ્સમાં કામ કરેલું છે. આ ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 'યે રીશ્તા કયા કહેલાતા હૈ', 'સજદા' તેરે પ્યાર મેં' જે ઘણા હીટ ટીવી શો છે. જણાવી દઈએ કે મોનિકાએ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ રીટર્નસમાં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા....

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 3

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 5.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 6

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 7

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 10

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 11

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 12

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 13

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

The post “Tarak Maheta Ka Ulta Chasma” નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ ના Unseen Photos ! appeared first on Vishva Gujarat.

દુનિયાની સૌથી મુશ્કેલ રેસ જીતીને Milind Soman એ બનાવ્યો રેકોર્ડ

$
0
0

મિલિંદ સોમન એક એવા સેલિબ્રિટી છે જે આપણને પ્રેરિત કરવામાં ક્યારેય નિષ્ફળ થયા નથી. ૫૧ વર્ષીય મિલિંદે દુનિયાની સૌથી મુશ્કેલ રેસ પૂરી કરી અલ્ટ્રામેન મેરેથોનનો ખિતાબ પ્રાપ્ત કરી લીધો છે. ૫૧ વર્ષની ઉંમરમાં મોડલ-એક્ટર મિલિંદ સોમને ૫૧૭ કિલોમીટર દોડી દુનિયાની સૌથી મુશ્કેલ રેસ પૂર્ણ કરી લીધી છે. મિલિંદે આ કારનામા ફ્લોરિડાના અલ્ટ્રામેન મેરેથોનમાં કરી બતાવ્યું છે.

આ મેરેથોનમાં મિલિંદ સિવાય ચાર ન્ય ભારતીય પણ હતા. મિલિંદે આ રેસ ત્રણ દિવસમાં આ રેસ પૂર્ણ કરી લીધી હતી. આ ત્રણ દિવસમાં પ્રથમ દિવસે ૧૦ કિલોમીટર સુધી તરવાનું હોય છે અને ૧૪૮ કિલોમીટર સુધી બાઈક ચલાવવાનું હોય છે. બીજા દિવસે ૨૭૬ કિલોમીટર બાઈક ચલાવવાનું હોય છે અને ત્રીજા દિવસે ૮૪ કિલોમીટર દોડવાનું હોય છે. ખાસ વાત એ છે કે, મિલિંદે આ રેસ ખુલ્લા પગે પૂર્ણ કરી હતી.

મિલિંદ સિવાય આ રેસમાં ભાગ લેનાર અન્ય ભારતીયોમાં અભિષેક મિશ્રા, કૌસ્તુભ રડકર, પૃથ્વીરાજ પાટીલ અને મનમધ રેબા છે. મિલિંદે ફેસબુક પર એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે તેમાં તે તેમના અચીવમેંટની વાત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, તેની પહેલા ૨૦૧૫ માં મિલિંદે ૧૫ કલાક ૧૯ મિનિટમાં આયરનમેન ચેલેન્જ પૂર્ણ કરી 'આયરનમેન ઓફ ઇન્ડિયા' નો ખિતાબ જીતી લીધો હતો.

The post દુનિયાની સૌથી મુશ્કેલ રેસ જીતીને Milind Soman એ બનાવ્યો રેકોર્ડ appeared first on Vishva Gujarat.

સલમાનના ફેંસ માટે ગુડ ન્યૂઝ, આ દિવસે રીલીઝ થશે ‘Tubelight’નું ટ્રેલર

$
0
0

ભાઈજાનના ફેન ઘણા સમયથી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની રાહ જોઈ રહ્યા હતા, હવે આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થવામાં ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે. સલમાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું ટ્રેલર એપ્રિલમાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ, સલમાનની આ ફિલ્મનું ટ્રેલર એપ્રિલની શરૂઆતમાં નહિ પરંતુ મહિનાના છેલ્લા સપ્તાહમાં લોન્ચ થશે. બીજી તરફ, કબીર ખાન નિર્દેશિત ફિલ્મ 'ટ્યુબલાઈટ' એટલા માટે ખાસ છે કારણકે ફિલ્મમાં શાહરૂખ ખાને કેમિયો કર્યો છે.

'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' પછી ફિલ્મ 'ટ્યુબલાઈટ' થી સલમાન ખાન અને કબીર ખાનની જોડી એક વાર ફરીથી દર્શકોની વચ્ચે મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. પોલિટીકલ બેકગ્રાઉન્ડની સાથે આ ફિલ્મમાં રમૂજ અને ડ્રામા પણ હશે. એક ઈન્ટરવ્યુમાં કબીર ખાને ફિલ્મ વિષે માહિતી આપી છે. કબીરે જણાવ્યું કે, ટ્યુબલાઈટ ની સ્ટોરી વ્યક્તિગત મુદ્દા પર આધારિત છે, જેમાં રાજકીય રંગ પણ જોવા મળશે. કબીરની પ્રથમ ફિલ્મ 'કાબુલ એક્સપ્રેસ' થી લઈને તેમની લાસ્ટ રિલીઝ ફિલ્મ 'ફેન્ટમ' માં પોલીટીકલ બેકગ્રાઉન્ડ જોવા મળ્યું હતું.

'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે.

The post સલમાનના ફેંસ માટે ગુડ ન્યૂઝ, આ દિવસે રીલીઝ થશે ‘Tubelight’ નું ટ્રેલર appeared first on Vishva Gujarat.

આગળ વધી શકે છે ‘Jagga Jasoos’ની રિલીઝ ડેટ : અનુરાગ બાસુ

$
0
0

ડિરેક્ટર અનુરાગ બાસુનુ કહેવું છે કે, દેશભરમાં બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખી 'જગ્ગા જાસૂસ' ની ટીમ ફિલ્મ રીલીઝ કરવાની તારીખ આગળ વધારવાનું વિચાર કરી રહી છે. અનુરાગ બાસુની મોસ્ટ અવેટેડ ફિલ્મ અને રણબીર-કેટરીના સ્ટારર આ ફિલ્મ ૭ એપ્રિલે રિલીઝ થવાની છે. કેટલાક રાજ્યોમાં વિધાનસભામાં ચુંટણીના કારણે માર્ચથી લઈને એપ્રિલ સુધી બોર્ડ પરીક્ષાઓને સ્થગિત કરી દેવામાં છે. અનુરાગ બાસુનુ કહેવું છે કે, 'જગ્ગા જાસૂસ' એક પારિવારિક ફિલ્મ છે. આ કારણે જો તેને સારી તારીખ મળી જાય તો તે પછી ફિલ્મ રીલીઝ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર અને કેટરિના કૈફની આગામી ફિલ્મ 'જગ્ગા જાસૂસ' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરને જોતા તમને રણબીરની બરફી તેમજ રણબીર અને કેટરીનાની અજબ પ્રેમ કી ગજબ કહાનીની પણ યાદ આવશે. ટ્રેલરની શરૂઆતમાં રણબીર કપૂર બાળકોની જેમ પોતાના મોઢાથી મ્યુઝીક વગાડતા નજર આવશે. ટ્રેલરમાં બંને મસ્તી કરતા નજર આવી રહ્યા છે. જો કે, આ ટ્રેલરની ખાસ વાત એ છે કે, ટ્રેલરમાં કોઈ ડાયલોગ ડિલીવરી જોવા મળશે નહિ. આખા ટ્રેલરમાં બસ બેકગ્રાઉન્ડ મ્યુઝીક તમને સાંભળવા મળશે.

The post આગળ વધી શકે છે ‘Jagga Jasoos’ ની રિલીઝ ડેટ : અનુરાગ બાસુ appeared first on Vishva Gujarat.

…. તો Saif Ali Khan બદલી શકે છે પુત્ર ‘તૈમુર’નું નામ!

$
0
0

બોલિવુડ એક્ટર સૈફ અલી ખાને તેમના પુત્ર તૈમુર અલી ખાનના નામ પર થયેલ વિવાદને લઈને ચુપ્પી તોડી છે. સૈફ અલી ખાને જણાવ્યું કે, જ્યારે તૈમુરના નામનો વિવાદ થયો હતો તે સમયે તેમણે તૈમૂરનું નામ બદલવાનું વિચારી લીધું હતું પરંતુ પછી તેમને નામ બદલવું યોગ્ય લાગ્યું નહિ. સૈફ અલી ખાને આ વાત એક ખાનગી સમાચાર પત્રને આપેલ ઇન્ટરવ્યુમાં જણાવી છે.

સૈફે આ વિશે જણાવ્યું કે, તે નથી ઈચ્છતા કે તૈમુર તેના નામના કારણે બધાની વચ્ચે અલોકપ્રિય બને. જ્યારે સૈફ અલી ખાનને પૂછવામાં આવ્યું કે શું આજે પણ તેમના બાળકના નામને લઈને લોકો પ્રશ્નો પૂછે છે? તો સૈફે તેના ઉત્તરમાં કહ્યું હા. સૈફે આગળ જણાવ્યું કે, જો તૈમુરને તેના નામના કારણે સ્કુલમાં પ્રોબ્લેમ થશે તો હું નામ બદલી શકું છુ. સૈફે જણાવ્યું કે, મેં તૈમુરનું નામ બદલવાનું વિચારી લીધું પરંતુ કરીના વાતથી સહમત હતી નહિ. કરીનાએ કહ્યું કે, લોકો તમારી રાયની પ્રશંસા કરે છે અને તમે...

ઉલ્લેખનીય છે કે, સૈફ અને કરીના જ્યારથી પેરન્ટ્સ બન્યા છે ત્યારથી બંને ખુશ નજર આવી રહ્યા છે. જો કે, તેમના પુત્ર તૈમુરના નામને લઈને પણ ઘણો વિવાદ સર્જાયો હતો. સૈફ અલી ખાને ફર્સ્ટ ટાઈમ મીડિયા સાથે વાતચીત કરી કહ્યું હતું કે, તેમણે કેમ તેમના પુત્રનું નામ તૈમુર રાખ્યું છે. સૈફે કહ્યું કે, તુર્કીશ શાસકનું નામ તિમૂર હતું અને મારા પુત્રનું નામ તૈમૂર છે. જો કે, બંને નામ એક જ ભાષા પરથી આવ્યા છે પરંતુ બંને નામ એક નથી. પુત્રનું નામ તૈમૂર રાખવા સૈફ અલી ખાન સોશિયલ સાઈટ્સ પર ટ્રેંડ કરવા લાગ્યા હતા અને હજારો લોકોએ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી હતી.

The post …. તો Saif Ali Khan બદલી શકે છે પુત્ર ‘તૈમુર’ નું નામ! appeared first on Vishva Gujarat.

વર્ષના અંતમાં મેરેજ કરશે ફેમસ કોમેડિયન Bharti Singh

$
0
0

કોમેડિયન ભારતી સિંહ

Bharti Singh 1

૨૦૧૬ ની જેમ ૨૦૧૭ માં ઘણા ટીવી સેલેબ્સ મેરેજ કરવાના છે. પ્રાપ્ત માહિતી મુજબ, ટેલીવિઝનની ફેમસ કોમેડિયન ભારતી સિંહે તેના બોયફ્રેન્ડ હર્ષ લિમ્બાચિયા સાથે ગુપચુપ સગાઈ કરી લીધી છે. હવે એવી ખબર પણ સામે આવી છે કે, ભારતી સિંહ આ વર્ષે મેરેજ કરવાની છે.

 

કોમેડિયન ભારતી સિંહ

Bharti Singh 2

ભારતી મુજબ, હજુ મેરેજની તારીખ નક્કી થઇ નથી પરંતુ આ વર્ષના અંતમાં તે મેરેજ કરવાની છે. જેના માટે તે ૧ મહિનાની રજા લેશે. તમને જણાવી દઈએ કે, મેરેજની તૈયારી શરુ થઇ ગઈ છે.

કોમેડિયન ભારતી સિંહ

Bharti Singh 3

ભારતીનો બોયફ્રેન્ડ હર્ષ લિમ્બાચિયા કોમેડી નાઈટ્સ બચાઓનો રાઈટર છે. હર્ષ ભારતી કરતા લગભગ સાત વર્ષ નાનો છે.

કોમેડિયન ભારતી સિંહ

Bharti Singh 4

છેલ્લા બે વર્ષથી ભારતી અને હર્ષના અફેરના ન્યૂઝ મીડિયામાં ચર્ચામાં રહ્યા હતા. પરંતુ ક્યારેય પણ બંને મીડિયાની સામે પોતાના રિલેશનનો સ્વીકાર કર્યો નથી.

કોમેડિયન ભારતી સિંહ

Bharti Singh 5

તમને જણાવી દઈએ કે, બહુ જલ્દી ભારતીનો એક અન્ય નવો શો શરુ થવાનો છે. જે કોમેડી નાઈટ્સ બચાઓ તાજાને રિપ્લેસ કરશે. આગળ જુઓ વધુ ફોટા...

કોમેડિયન ભારતી સિંહ

Bharti Singh 6

કોમેડિયન ભારતી સિંહ

Bharti Singh 7

કોમેડિયન ભારતી સિંહ

Bharti Singh 8

The post વર્ષના અંતમાં મેરેજ કરશે ફેમસ કોમેડિયન Bharti Singh appeared first on Vishva Gujarat.

Sushant Singh Rajput એ શરુ કરી તેમની અપકમિંગ ફિલ્મની તૈયારી!

$
0
0

બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે તેમની અપકમિંગ ફિલ્મ 'ચંદા મામા દૂર કે' માં તેમના રોલની તૈયારી શરુ કરી દીધી છે. સુશાંતે ટ્વીટર પર એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં 'એપોલો-૧૧' અને 'ચંદા મામા દૂર કે એપોલો પ્રોગ્રામ' શીર્ષકના જર્નલ્સ નજર આવી રહ્યા છે. એપોલો ૧૧ તે અંતરિક્ષયાન હતું, જે સૌ પ્રથમ બે મનુષ્યોને લઈને ચંદ્ર પર ગયું હતું. તે અમેરિકી નાગરિક હતા. સુશાંતે ટ્વીટર પર જણાવ્યું કે, હું હંમેશા આ વાત પર આશ્ચર્યચકિત હતો કે (નીલ) આર્મસ્ટ્રોંગ, બઝ (એલ્ડ્રિન) અને માઇકલ (કોલિન્સ) ને ચંદ્ર પર નવ દિવસ સુધી કેવો અનુભવ થયો હશે. પરંતુ હવે મને ખબર પડી...

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭ માં ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થયેલ બે મોટી બજેટ ફિલ્મો કાબિલ અને રઈસમાં જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. હવે વર્ષ ૨૦૧૮ માં ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થનાર ફિલ્મનું નામ જારી કરી દેવામાં આવ્યું છે. ૨૦૧૬ માં મહેન્દ્ર સિંહ ધોની બનીને મોટા પડદા પર ફેમસ થનાર એક્ટર સુશાંત સિંહ રાજપૂતની નવી ફિલ્મ 'ચંદા મામા દૂર કે' આગામી ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ માં રિલીઝ થશે. સાયન્સ ફિક્શન પર બનાવવામાં આવેલ આ ફિલ્મમાં સુશાંત સિંહ એક અંતરિક્ષ યાત્રીનો રોલ પ્લે કરશે.

અંતરિક્ષના એડવેન્ચર ટ્રાવેલ પર બનનારી આ ભારતની પ્રથમ ફિલ્મ હશે. સંજય વર્ષ ૨૦૧૦ની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 'લાહોર' માટે ફેમસ છે. આ ફિલ્મને બે નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યા હતા. 'ચંદામામા દૂર કે' ફિલ્મ અંતરિક્ષ યાત્રીઓના ગ્રુપની આસપાસ ફરતી નજર આવશે, જેઓ એક સ્પેશિયલ મિશન હેઠળ અંતરિક્ષયાત્રા પર નીકળ્યા છે. સુશાંતે કહ્યું કે, આવી ફિલ્મ પહેલા ક્યારેય બની નથી. હું આ ફિલ્મનો ભાગ બની ખૂબ ખુશ છુ.

સુશાંત તેની પહેલા શેખર કપૂરની સાયન્સ ફિક્શન ફિલ્મ 'પાણી' માં પણ કામ કરવાના હતા પરંતુ યશ રાજ ફિલ્મ્સના આ પ્રોજેક્ટમાંથી નીકળ્યા પછી આ ફિલ્મ બની શકી નહિ. સંજય ચૌહાણએ આ ફિલ્મમાં ઘણું રિસર્ચ કર્યું છે. તેઓ કહે છે, આ ફિલ્મ કોઈ એકની સ્ટોરી નથી પરંતુ ઘણી ઘટનાઓથી પ્રેરિત છે જે પહેલા પણ થઈ ચૂકી છે. તે ભારતના સ્પેસ પ્રોગ્રામની યાત્રા બતાવે છે. સુશાંત ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક ફિલ્મ 'એમએસ ધોની' માં પણ નજર આવશે. આ ફિલ્મના નિર્દેશક નીરજ પાંડે છે.

The post Sushant Singh Rajput એ શરુ કરી તેમની અપકમિંગ ફિલ્મની તૈયારી! appeared first on Vishva Gujarat.


Jolly LLB ની ત્રીજી સિકવલની જાહેરાત, અભિનેતા અંગે સસ્પેન્સ!

$
0
0

જોલી એલએલબી બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. તેની સિકવલ 'જોલી એલએલબી ૨' ને ફર્સ્ટ ભાગની તુલના કરતા વધારે સારો બિઝનેશ કર્યો છે. બંને ભાગોની સફળતાને જોતા 'જોલી એલએલબી૩' બનાવવાની જાહેરાત ફોક્સ સ્ટારના સીઈઓ વિજય સિંહે પ્રેસ કોન્ફરન્સ દ્ધારા કરી છે. તેમણે કહ્યું કે, 'જોલી એલએલબી૩' પણ બનશે.

સુભાષ કપૂર દ્ધારા નિર્દેશિત ફિલ્મ જોલી એલએલબી૨ આ મહિને રિલીઝ થઇ છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૩ની ફિલ્મ જોલી એલએલબીની સિકવલ છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝના સીઈઓ વિજય સિંહે કહ્યું કે, ફિલ્મને સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે અને રજાનો દિવસ ના હોવા છતાં લોકો આ ફિલ્મ જોઈ રહ્યા છે. જોલી એલએલબી ૨ માં અક્ષય સિવાય અન્નુ કપૂર, હુમા કુરેશી અને સૌરભ શુક્લા મેઈન રોલમાં છે.

ફિલ્મની સ્ટોરી જોલી( અક્ષય કુમાર) ની છે. લખનૌનો રહેવાસી જગદીશ્વર મિશ્રા ઉર્ફે જોલી( અક્ષય કુમાર) એક વકીલ માટે કામ કરે છે. તેની ઈચ્છા છે કે, કોર્ટમાં તેની પોતાની ચેમ્બર હોય. તે તેની પત્ની પુષ્પા પાંડે (હુમા કુરેશી) અને પુત્રની સાથે ખુશહાલ જિંદગી જીવે છે. ત્યારબાદ તેના સુખી સંસારમાં હિના સિદ્દીકી (સયાની ગુપ્તા) ની એન્ટ્રી થાય છે, જેના પતિનું એન્કાઉન્ટર પોલીસ કરે છે. હિનાનો વકીલ બની જોલી નકલી એન્કાઉન્ટરનો કેસ લડવા તૈયાર થાય છે. કાયદા વિરુધ્ધ શું તે સત્ય સાબિત કરવામાં સફળ થશે? શું તે હિનાને ઇન્સાફ અપાવી શકશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

 

The post Jolly LLB ની ત્રીજી સિકવલની જાહેરાત, અભિનેતા અંગે સસ્પેન્સ! appeared first on Vishva Gujarat.

જુઓ… Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

$
0
0

 Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

malika

બોલિવુડ એક્ટ્રેસ અને મોડલ મલાઈકા અરોડા ખાન ૪૩ વર્ષની થઈ ગઈ છે. મલાઈકા પોતાના ફેશન સ્ટેટમેન્ટ અને પર્સનલ લાઈફના કારણે ઘણી ચર્ચામાં રહી છે. તાજેતરમાં તેણે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેના કારણે તે ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. આઈટમ નંબર અને બોલ્ડ ઈમેજ માટે ચર્ચામાં રહેનાર મલાઈકાએ પોતાના લુકને વધારે ફેશનેબલ બનાવવા માટે ત્રણ ટેટુ બનાવ્યા છે. મલાઈકા પોતાની બોડી પર ત્રણ ટેટુ બનાવડાવી ચૂકી છે. તેમાં એક ટેટુ તેના હાથ પર છે, જે એક રોમન નંબર છે. આ નંબર 'IX-XI-MMII' છે. બીજું ટેટુ તેની બેક પર છે, જે એક અંગ્રેજી અક્ષર છે. ત્રીજું ટેટુ તેની પીઠ પર છે જેમાં ત્રણ બર્ડ્સ છે જેઓ ઉડી રહ્યા છે.

જો કે, બોલિવુડમાં ટેટુનું ચલણ ઘણું ફેમસ છે. મલાઈકા સિવાય દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા સહિત ઘણી એક્ટ્રેસે શરીરના અલગ-અલગ અંગો પર ટેટુ બનાવ્યું છે. આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા...

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

aliya

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

Deepika

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

Esha

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

kangna

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

mandira bedi

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

priyanka

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

ravina

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

shruti

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

sonakshi

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

sushmita

The post જુઓ… Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ appeared first on Vishva Gujarat.

જુઓ…બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

$
0
0

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 1
બોલીવુડમાં ગમે ત્યારે કંઈપણ બનતું રહેતું હોય છે. Bollywood Actresses તેમની હોટ ફોટોસના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. બોલીવુડ અભિનેત્રી ક્યારેક કોઈ ઇવેન્ટ અથવા ફિલ્મોમાં બધાથી અલગ દેખાડવા કંઇક એવા ડ્રેસ કે કપડા પહેરે છે તેમાં તેમની બોલ્ડનેશ સાફ જોવા મળી રહે છે. તો આવો આજે જોઈએ તેમના બોલ્ડ ફોટોસ...

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 2

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 3

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 4

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 5

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 6

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 7

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 8

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 9

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 10

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 11

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 12

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 13

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 14

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 15

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 16

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 17

The post જુઓ…બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ appeared first on Vishva Gujarat.

રિલીઝ પહેલા ફિલ્મ ‘Rangoon’માં કરવામાં આવ્યો આ મોટો ફેરફાર!

$
0
0

વિશાલ ભારદ્વાજની અપકમિંગ ફિલ્મ 'રંગૂન' પર કેંચી ચલાવવામાં આવી છે અને ફિલ્મનો સમય તેના નક્કી સમયથી ૪૦ મિનિટ ઓછો કરી દેવામાં આવ્યો છે. હવે તમે એવું વિચારી રહ્યા છો કે સેન્સર બોર્ડે આ ફિલ્મ પર કેંચી ચલાવી તેના સીન્સ કટ કરી દીધા છે તો તમને જણાવી દઈએ કે આવું કંઈ નથી. આ ફિલ્મ પર કેંચી સેન્સર બોર્ડે નહિ પરંતુ ફિલ્મના નિર્માતાઓએ ચલાવી છે. જેથી આ ફિલ્મ જોવા લાયક થઇ શકે.

સેન્સર બોર્ડ ફિલ્મને U/A સર્ટિફિકેટ આપી ચુક્યું છે. સર્ટિફિકેટ મળ્યા પછી ફિલ્મને લગભગ ૪૦ મિનિટ ઓછો કરી દીધો છે. વિશાલ ભારદ્ધાજે ફિલ્મના નિર્માતા સાજીદ નડિયાદવાલા અને વાયાકોમ 18 ની સાથે મળીને આ નિર્ણય કર્યો અને રીલીઝના થોડા દિવસ પહેલા જ ફિલ્મ પર કેંચી ચલાવવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મ હવે જોવા માટે સ્પેશિયલ થઇ ગઈ છે. પહેલા આ ફિલ્મ ૨ કલાક અને ૪૭ મિનિટની હતી. હવે આ ફિલ્મ ૪૦ કટ કર્યા પછી આ ફિલ્મ ૨ કલાક અને ૭ મિનિટની રહી ગઈ છે. આજની પેઢી માટે આ ફિલ્મ વધારે જોવાલાયક થઇ ગઈ છે.

રંગૂનની સ્ટોરી ૧૯૪૦ ના દાયકાના બીજા વિશ્વ યુદ્ધ સમય પર બની છે. આ એક પીરીયડ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં શાહિદ એક આર્મી ઓફિસરના રોલમાં છે. કંગના આ ફિલ્મમાં મિસ જુલિયાનો રોલ પ્લે કરી રહી છે જે તે સમયની એક સ્ટંટ વુમન છે. તો બીજી તરફ, સૈફ અલી ખાન એક ફિલ્મ પ્રોડ્યુસર છે.

The post રિલીઝ પહેલા ફિલ્મ ‘Rangoon’ માં કરવામાં આવ્યો આ મોટો ફેરફાર! appeared first on Vishva Gujarat.

Bipasha Basu એ કંઈક આ રીતે સેલિબ્રેટ કર્યો કરણ સિંહ ગ્રોવરનો બર્થડે

$
0
0

બિપાશા બાસુ

લવ બર્ડ્સ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરમાં કેટલો પ્રેમ છે એવું વ્યક્ત કરવામાં બંને કોઈ તક છોડતા નથી. તેનો પુરાવો છે કરણ સિંહ ગ્રોવરની બર્થડેનું જે પ્લાનિંગ બિપાશાએ કર્યું છે તેનાથી તમને બંને વચ્ચે કેટલો પ્રેમ છે તેનો અંદાજો લાગી આવશે.

બિપાશા બાસુ

તમને જણાવી દઈએ કે, ૨૩ ફેબ્રુઆરીએ એટલે કે આજે કરણ સિંહ ગ્રોવરનો બર્થડે છે. રાત્રે જ તેમનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે બિપાશાએ તેના ફ્રેન્ડ્સને બોલાવ્યા હતા.

બિપાશા બાસુ

આ અવસર પર બધાએ કરણના ફોટાવાળી ટી-શર્ટ પહેરી હતી. બીજી તરફ, કરણ માટે એક પ્રી-બર્થડે બેશનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કેક તો વધારે શાનદાર હતી.

બિપાશા બાસુ

અભિનેત્રી બિપાશા બાસુએ આ વર્ષે ૩૦ એપ્રિલે અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે મેરેજ કર્યા હતા. બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર માલદીવમાં હનીમૂન સેલિબ્રેટ કર્યું હતું અને આ તેમની ફેવરિટ જગ્યા છે.

બિપાશા બાસુ

જો કે, બિપાશા અને કરણ કેટલા બોલ્ડ કપલ છે તે બધાને ખબર જ છે. જો કે, બિપાશા બાસુની લવ લાઈફની હિસ્ટ્રી કંઈ સારી નથી તો કરણ સિંહ ગ્રોવરનો મેરેજનો ઈતિહાસ પણ કંઈ ખાસ સારો નથી. પરંતુ હવે બંનેને જોઇને એવું લાગે છે કે,રબને બના દી જોડી!

The post Bipasha Basu એ કંઈક આ રીતે સેલિબ્રેટ કર્યો કરણ સિંહ ગ્રોવરનો બર્થડે appeared first on Vishva Gujarat.

જુઓ…બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરનુ લેટેસ્ટ ફોટોશૂટ

$
0
0

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરનુ લેટેસ્ટ ફોટોશૂટ

બોલીવુડની ફેશનેબલ અભિનેત્રી સોનમ કપૂરે તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું છે. જેનો એક વિડીયો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરનુ લેટેસ્ટ ફોટોશૂટ

વર્ષ ૨૦૧૬ માં આવેલી ફિલ્મ Neeraja માં શાનદાર અભિનય માટે સોનમ કપૂરને ફિલ્મ ફેયર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી.

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરનુ લેટેસ્ટ ફોટોશૂટ

ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂર ભારતની સૌથી વધુ લોકપ્રિય સેલીબ્રીટી છે. સોનમ કપૂરે અત્યાર સુધીમાં ચાર ફિલ્મફેર એવોર્ડ નોમીની હતી અને બે સ્ટારડસ્ટ એવોર્ડ્સ પણ જીત્યાં છે.

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરનુ લેટેસ્ટ ફોટોશૂટ

સોનમ કપૂરે ભણસાલીની રોમેન્ટિક ફિલ્મ સાવરિંયા સાથે ૨૦૦૭ માં તેના અભિનયની શરૂઆત કરી હતી. બોક્સ ઓફિસ પર નિષ્ફળ હોવા છતાં, સોનમ કપૂર કામગીરી તેના ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા નવોદિત પુરસ્કાર માટે નામાંકન મળ્યું હતું.

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરનુ લેટેસ્ટ ફોટોશૂટ

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરનુ લેટેસ્ટ ફોટોશૂટ

The post જુઓ…બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરનુ લેટેસ્ટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

ઇન્ડિયામાં Justin Bieber ના શોની ટિકિટના ભાવ અધધધ….

$
0
0

ફેમસ ઇન્ટરનેશનલ પોપ સ્ટાર જસ્ટિન બીબરનો મુંબઈમાં ૧૦ મેના રોજ એક મ્યુઝીક પ્રોગ્રામ છે પરંતુ ખાસ વાત એ છે કે, વીવીઆઈપી કેટેગરીમાં ટિકિટના ભાવ લગભગ ૭૬,૭૯૦ રૂપિયા રાખવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ કેટેગરીની બધી ટીકીટ પ્રથમ દિવસે જ વહેચાઈ ગઈ છે. જો કે, સૌથી સસ્તી ટીકીટના ભાવ લગભગ ૪ હજાર રૂપિયા છે. આ પ્રોગ્રામમાં કેનેડાના ગાયક-સંગીતકાર બીબર 'બોયફેન્ડ', 'લવ યોરસેલ્ફ', 'કંપની' જેવા હીટ સોંગ પર મુંબઈના ડિવાય પાટીલ સ્ટેડિયમમા પરફોર્મન્સ કરશે.

આયોજક આ મ્યુઝીક પ્રોગ્રામને ભારતના સૌથી સફળ મ્યુઝીક પ્રોગ્રામમાંથી એક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ભારતમાં બીબરના ૮૦ ટકા કરતા વધારે પ્રશંસક છે. તેવામાં તેને વર્ષનો સૌથી મોટો કાર્યક્રમ બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ કાર્યક્રમમાં ભારે ભીડ થવાની આશા છે.

The post ઇન્ડિયામાં Justin Bieber ના શોની ટિકિટના ભાવ અધધધ…. appeared first on Vishva Gujarat.


હવે આ બે દેશોમાં પણ ‘Raees’નો ટાઈમ શરૂ…

$
0
0

વિદેશમાં પોતાની ઓળખાણ બનાવનાર શાહરૂખ ખાનનું નામ ખાસ લેવામાં આવે છે. તેમના આ ક્રેઝને જોઈ હવે 'રઈસ' બે અન્ય દેશોમાં રીલીઝ થવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, રઈસ બહુ જલ્દી હવે ઈજીપ્ત અને જોર્ડનમાં રીલીઝ થશે. આ બંને દેશોમાં શાહરૂખ ખાનના ફેંસની સંખ્યા સારી જણાવવામાં આવે છે. તેનાથી ફિલ્મની કમાણી વધારે સારી થવાની આશા છે. ઉલ્લેખનીય છે કે, સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'રઈસ' અને હૃતિક રોશનની ફિલ્મ 'કાબિલ' બોક્સ ઓફિસ પર એકસાથે રિલીઝ થઇ હતી. શાહરૂખની ફિલ્મ રઈસે હૃતિક રોશનની કાબિલને બોક્સ ઓફિસ પર પછાડી દીધી છે. બંને ફિલ્મો વચ્ચે જબરદસ્ત ટક્કર છે.

રઈસ ફિલ્મની સ્ટોરી ૮૦ ના દાયકાની ગુજરાતની છે જ્યાં સ્કૂલ જતો રઈસ (શાહરૂખ ખાન) અને કબાડી કામ કરનાર તેની માતા (શીબા ચઢ્ઢા) ગરીબી માંથી ગુજરી રહ્યા છે. જો કે, ઘરની આવી આર્થિક પરિસ્થિતિના કારણે રઈસદેશી દારુનું કામ શરુ કરે છે પરંતુ રેડ પડવાના કારણે તેના કામમાં અડચણ આવે છે. ત્યારબાદ રઈસ અંગ્રેજી દારુની દુકાન પર અતુલ કુલકર્ણીનો સાગરિત બની જાય છે. તેવા સમયે સારી આવડત ધરાવતો રઈસ પોતાનો દારુનો ધંધો શરુ કરવા માંગતો હતો જેની માટે તેનો ગુરુ તેની જોડે શરત મૂકે છે અને રઈસને ૩ દિવસનો ટાઈમ આપે છે.

રઈસ આ શરતને પૂર્ણ કરવા માટે મૂસા ભાઈની પાસે જાય છે. મુસા ભાઈ, રઈસની સ્ટાઈલથી ઈમ્પ્રેસ થઇ જાય છે અને તેની મદદ પણ કરે છે. ત્યારબાદ ફિલ્મની સ્ટોરીમાં ઘણા ટ્વીસ્ટ આવે છે. રઈસ પોતાનો દારુનો ધંધો શરુ કરી દે છે અને ત્યારબાદ એસ પી જયદીપ અંબાલાલ મજમુદાર (નાવાજુદ્દીન સિદ્દીકી) ના કારણથી દારુના વ્યાપારીઓની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ રઈસ હંમેશા બચીને નીકળી જાય છે. હવે ડેરિંગથી ભરેલ ફિલ્મનું અંજામ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

The post હવે આ બે દેશોમાં પણ ‘Raees’ નો ટાઈમ શરૂ… appeared first on Vishva Gujarat.

Baahubali માટે સલમાને આપ્યું આટલું મોટું બલિદાન, જાણીને રહી જશો દંગ!

$
0
0

અત્યારના સમયમાં કોઈપણ ફિલ્મનું પ્રમોશન કરાવવું જરૂરી થઇ ગયું છે. લોકો સુધી ફિલ્મની માહિતી પહોચાડવી કોઈપણ ફિલ્મ માટે જરૂરી થઇ ગયું છે. ફિલ્મ રીલીઝ થાય તે પહેલા ફિલ્મની ટીમ તેના પ્રમોશનમાં વ્યસ્ત થઇ જાય છે અને જેટલી મહેનત ફિલ્મ બનાવવા માટે કરવામાં આવે છે તેટલી મહેનત ફિલ્મના પ્રમોશન માટે કરવામાં આવે છે. સલમાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું ટ્રેલર એપ્રિલમાં રીલીઝ થશે પરંતુ લાગે છે કે, સલમાન તેમની આ ફિલ્મના પ્રમોશનમાં કોઈ ચૂક કરવા માંગતી નથી.

પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન બાહુબલીના કારણે એટલું મોટું યોગદાન કરી રહ્યા છે કે તે જાણીને બધા આશ્ચર્યચકિત થઇ ગયા છે. જી હા, સલમાન 'બાહુબલી ૨' ના કારણે તેમની અપકમિંગ ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું પ્રમોશન કરશે નહિ. વાસ્તવમાં સલમાન ઈચ્છતા નથી કે, તેમની ફિલ્મનું પ્રમોશન 'બાહુબલી ૨' રીલીઝ થયા પછી શરુ કરે. તેનું કારણ એવું પણ છે કે બાહુબલી ૨ રીલીઝ થવાના સમય પર કોઈપણ ફિલ્મનું પ્રમોશન કરવું મોંઘુ પડશે.

રાજામૌલીની બાહુબલી ૨ આ વર્ષે ફરીથી મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર થઈ ગઈ છે અને હવે તેની રિલીઝ ડેટ વિશે એનાઉન્સમેન્ટ કરી ફિલ્મ નિર્માતાએ દર્શકોમાં ખલબલી મચાવી દીધી છે. બાહુબલી ૨ ની રીલીઝ ડેટ ૨૮ એપ્રિલ છે. આ ફિલ્મે એક તરફ જ્યાં ફિલ્મી દુનિયામાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે તો બીજી તરફ દર્શકોને આકર્ષવામાં પણ આ ફિલ્મ સફળ રહી છે.

ઉલ્લેખનીય છે કે, શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે.

The post Baahubali માટે સલમાને આપ્યું આટલું મોટું બલિદાન, જાણીને રહી જશો દંગ! appeared first on Vishva Gujarat.

ઓસ્કારમાં પરફોર્મ કરશે બોલિવુડની ‘મસ્તાની’ Deepika Padukone

$
0
0

વિદેશોમાં લોકપ્રિયતાના મામલે બોલિવુડ અભિનેત્રીઓથી કંઈ કમ નથી. પ્રિયંકા ચોપડા તો વિદેશોમાં પોતાનો જલવો બતાવી ચૂકી છે પરંતુ હવે ખબર છે કે, બોલિવુડની મસ્તાની હવે ઓસ્કારમાં તેનો જલવો બતાવશે. એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પછી આ વાત ચર્ચામાં આવી છે. વાસ્તવમાં દીપિકાની સ્ટાઇલિસ્ટે પોતાની એક પોસ્ટમાં લખ્યું છે કે, આ વિકેન્ડ આ સ્ટાઇલિશ બ્યુટી માટે વધારે ખાસ થવાનું છે અને LA તેમની રાહ જોઈ રહ્યું છે.

આ સિવાય, તેમની આ પોસ્ટે પણ દીપિકાના ઓસ્કાર જવાની ખબરની પુષ્ટિ કરી છે. તેનાથી સ્પષ્ટ ખબર પડે છે કે, દીપિકા પાદુકોણ રવિવારે આયોજિત થનાર ઓસ્કાર સમારોહમાં નજર આવશે. જો કે, દીપિકા માટે વર્ષ ૨૦૧૭ ની શરૂઆત સારી છે. વર્ષની ધમાકેદાર શરુઆત તેણે હોલિવુડ ડેબ્યુ ફિલ્મથી કરી છે.

જો બોલિવુડની વાત કરવામાં આવે તો દીપિકા અત્યારે સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં દીપિકા સિવાય શાહિદ કપૂર અને રણવીર સિંહ મેઈન રોલમાં છે. આ ફિલ્મ આ વર્ષે રીલીઝ થશે.

The post ઓસ્કારમાં પરફોર્મ કરશે બોલિવુડની ‘મસ્તાની’ Deepika Padukone appeared first on Vishva Gujarat.

અનુષ્કા શર્મા સ્ટારર ‘Phillauri’ નું નવું વેડિંગ સોંગ રીલીઝ

$
0
0

અનુષ્કા શર્માની અપકમિંગ ફિલ્મ 'ફિલ્લૌરી' ટ્રેલરની સાથે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. હવે તેનું નવું સોંગ 'વોટ્સએપ સોંગ' લોન્ચ થયું છે. પંજાબી મેરેજની રોનક બતાવતા આ સોંગમાં મીકા સિંહે અવાજ આપ્યો છે અને તેમનો સાથ આપ્યો છે જસલીન રોયલે. સાંભળવામાં આ સોંગ તમને જરૂર ગમશે.

ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્મા સ્ટારર 'ફિલ્લૌરી' નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. અનુષ્કાએ ટ્વીટર પર ફિલ્મના ટ્રેલરની લિંક શેર કરી હતી. ફિલ્મ 'ફિલ્લૌરી' માં અનુષ્કા શર્મા એકદમ નવા અંદાજ અને નવા રોલમાં નજર આવી રહી છે. આ રોલમાં અનુષ્કાને જોવાની તમે કલ્પના પણ કરી હશે નહિ.

જી હાં, ટ્રેલરમાં અનુષ્કા શર્મા એક ભૂતનો રોલ પ્લે કરી રહી છે, જેની અંતિમ ઈચ્છા પૂર્ણ થઇ શકી નથી અને હજુ પણ ભટકી રહી છે અને જે ફક્ત હીરો (સૂરજ શર્મા) ને જ દેખાય છે. તમને જણાવી દઈએ કે, એક્ટર સૂરજ અગાઉ 'લાઈફ ઓફ પાઈ' ફિલ્મમાં નજર આવ્યો હતો.

જો કે, 'ફિલ્લૌરી' એક લવ સ્ટોરી છે, જેમાં અનુષ્કા શર્માની સાથે અભિનેતા દિલજીત દોસાંજ, સૂરજ શર્મા સિવાય મેહરીન કૌર પણ છે. અનુષ્કાનું ભૂત એક ગોલ્ડન લહેંગામાં નજર આવી રહ્યું છે. આ પંજાબનો એક પારંપરિક ડ્રેસ છે. ફિલ્લૌરીનું મોટાભાગનું શૂટિંગ પંજાબમાં થયું છે. આ ફિલ્મ માર્ચ ૨૦૧૭ માં થિયેટરમાં રિલીઝ થશે.

The post અનુષ્કા શર્મા સ્ટારર ‘Phillauri’ નું નવું વેડિંગ સોંગ રીલીઝ appeared first on Vishva Gujarat.

વાંચો… Bollywood સેલેબ્સ અને તેમના સોતેલા સંતાનો વચ્ચેનો Age Gap

$
0
0

કરીના કપૂર અને સારા અલી ખાન

vg_5

ગયા મહીને કરીના કપૂરની બર્થડે પાર્ટીમાં ઘણા બોલિવુડ સેલેબ્સ પહોચ્યા હતા પરંતુ બધાની નજર સૈફની પુત્રી સારા અલી ખાન પર હતી, જે પોતાની સોતેલી માં કરીનાને બર્થડે વિશ કરવા માટે પહોચી હતી. તમને જણાવી દઈએ કે, સારા અને કરીનાનું સારું બોન્ડીંગ છે. બંને એક-બીજા સાથે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરે છે.

અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની પુત્રી સારાનો જન્મ ૧૯૯૩ માં થયો હતો. તમને જણાવી દઈએ કે, સૈફ અને અમૃતા ૨૦૦૪ માં અલગ થઈ ગયા હતા. ૨૦૧૨ માં સૈફ અલી ખાને મેરેજ કર્યા હતા. ૨૩ વર્ષીય સારા તેની સોતેલી માં કરીનાથી માત્ર ૧૩ વર્ષ નાની છે.

હેમા માલિની અને સની દેઓલ

vg_6

સની એક એવા એક્ટર છે જેમણે હંમેશા પોતાની પર્સનલ લાઈફને મીડિયાથી દૂર રાખી છે. જો કે, હેમા માલિની સાથે સંબંધોને લઈને તે જરૂર ચર્ચામાં રહે છે. સની-હેમા સંબંધમાં ભલે માં-દીકરો હોય પરંતુ તેમની ઉંમરમાં વધારે અંતર નથી. હેમા માલિની નો જન્મ ૧૬ ઓક્ટોબર, ૧૯૪૮ અને સની દેઓલનો જન્મ ૧૯ ઓકટોબર, ૧૯૫૬ માં છે બન્ને વચ્ચે ઉંમરમાં ૮ વર્ષનું અંતર છે.

માન્યતા દત્ત અને ત્રિશાલા દત્ત

vg_7

સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્ત (પ્રથમ પત્ની રુચા શર્માથી ) અને બીજી પત્ની માન્યતા દત્તની ઉંમરમાં લગભગ ૯ વર્ષનો ડિફરન્ટ છે.

પૂજા બેદી અને પરવીન દોસાંજ

vg_8

કબીર અને પ્રતિમા બેદીની પુત્રી પૂજા બેદીનો જન્મ ૧૯૭૦ માં થયો. જ્યારે તેની સોતેલી માં પરવીન દોસાંજ (કબીરની ચોથી પત્ની) ૧૯૭૫ માં જન્મેલ છે.

સોની રાજદાન અને પૂજા ભટ્ટ

vg_9

મહેશ ભટ્ટની પુત્રી પૂજા ભટ્ટ અને તેની સોતેલી માતાની વચ્ચે ઉંમરમાં ૧૬ વર્ષનો ગેપ છે. પૂજા મહેશ અને કિરણ ભટ્ટની પુત્રી છે.

The post વાંચો… Bollywood સેલેબ્સ અને તેમના સોતેલા સંતાનો વચ્ચેનો Age Gap appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images