Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Channel Catalog


Channel Description:

Just another WordPress site

older | 1 | .... | 137 | 138 | (Page 139) | 140 | 141 | .... | 200 | newer

  0 0

  વિશાલ ભારદ્ધાજ ભાવનાત્મક ફિલ્મો બનાવવા માટે ફેમસ છે અને તેમની ફિલ્મની સ્ટોરી પણ અલગ જ હોય છે. તેમના ફિલ્મોની સિનેમેટોગ્રાફી કમાલની હોય છે અને મોટાભાગમાં ડાર્ક ફેક્ટર હાજર રહે છે. તેમની ફિલ્મ રંગૂનમાં તમને કંઈક એવું જ જોવા મળશે. તો આવો જાણીએ ફિલ્મના રિવ્યુ વિશે....

  ફિલ્મ રંગૂનની સ્ટોરી ફિલ્મ આર્ટીસ્ટ કંગના રાનૌતની છે જે એક્શન ક્વીન છે અને તે સૈફ અલી ખાનની પ્રોડક્શન કંપનીમાં કામ કરે છે. બંને એક-બીજાને પ્રેમ કરે છે પરંતુ તેમના વચ્ચે પ્રેમની ભાવનાઓ ઓછી અને લાગણીનો ભાવ વધારે હોય છે. બીજી તરફ, વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું છે અને સુભાષ ચંદ્ર બોઝની આઈએનએ ભારતને અંગ્રેજોથી આઝાદ કરવામાં જોડાયેલ છે. તે દરમિયાન એક મિશન શરુ થાય છે અને કંગનાની મુલાકાત શાહિદ કપૂર સાથે છે. બંનેને લવ થઇ છે. ત્યારબાદ ફિલ્મમાં આગળ ઘણા ટ્વીસ્ટ આવે છે. તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.

  ફિલ્મ જોવી કે નહિ?
  જો તમને પીરીયડ ડ્રામા ફિલ્મ પસંદ છે તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે. જો તમે કંગના, શાહિદ અને સૈફ અલી ખાનના ફેન છો તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે.

  The post Movie Review: દેશ પ્રેમ અને લવ ટ્રાઈએંગલ વચ્ચે ઝૂલતી ફિલ્મ ‘Rangoon’ appeared first on Vishva Gujarat.


  0 0

  કરીના કપૂર ખાનના પુત્રનું નામ તૈમુર રાખવા પર ખૂબ ચર્ચા થઇ છે. હવે તૈમુરને બીજું નામ પણ મળ્યું છે, જે તેની માતા કરીનાએ આપ્યું છે. તે નામ છે 'લિટલ જાન'. હવે તૈમુરને ઘરના દરેક સભ્ય આ નામથી બોલાવે છે.

  તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન કરિશ્માએ જણાવ્યું કે, તૈમુરને બધા 'લિટલ જાન' કહીને બોલાવે છે. તેને તૈમુર નામથી ફક્ત બહારના જ લોકો બોલાવે છે. ઉલ્લેખનીય છે કે, તૈમુર નામ રાખવા પર થયેલ ચર્ચાના લાંબા સમય પછી કરીનાએ કહ્યું હતું કે, મેં વિચાર્યું હતું નહિ કે આ નામ પર આટલો મોટો વિવાદ થશે.

  કરીનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ વધારે અજીબ હતું. મને ખબર નથી પડતી કે લોકો મારા બાળકનું નામ આટલું પર્સનલી કેમ લઇ રહ્યા છે. મને તો આ નામ વધારે પસંદ આવ્યું છે અને મારે પણ નામ રાખતા પહેલા કહેવું જોઈતું હતું કે, તેનું કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી. અમને તૈમુરના નામનો અર્થ સારો લાગ્યો અને મને ખુશી છે કે, લોકો અમને તગડું સમર્થન આપ્યું છે. તેને ખરાબ લખવું અથવા કહેવામાં આવેલથી વધારે આ સપોર્ટ મહત્વ રાખે છે.

  તમને જણાવી દઈએ કે, સૈફ અને કરીનાના પુત્ર તૈમુરના નામને લઈને સોશિયલ મીડિયામાં વધારે હંગામો થયો હતો. કેટલાક લોકોએ આ વાત પર આપત્તિ વ્યક્ત કરી હતી કે, એક આક્રમણકારી અને અત્યાચારીના નામ પર કોઈ તેમના પુત્રનું નામ કેવી રીતે રાખી શકે.

  ઉલ્લેખનીય છે કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બન્યા છે. તો બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી છે.

  The post જાણો.. શું છે Kareena Kapoor Khan ના પુત્રનું નિકનેમ? appeared first on Vishva Gujarat.


  0 0

  બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરની અપકમિંગ ફિલ્મ 'અનારકલી ઓફ આરા' નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. સ્વરા આ ફિલ્મમાં એક અલગ જ અવતારમાં જોવા મળશે. સ્વરા 'તનુ વેડ્સ મનુ', 'રાંઝણા' અને 'નીલ બટ્ટે સન્નાટા' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

  ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ સ્વરા ભાસ્કરની અપકમિંગ ફિલ્મ 'અનારકલી ઓફ આરા' નું પોસ્ટર ફિલ્મકાર કરણ જોહરે ટ્વીટર પર જારી કર્યું હતું. અવિનાશ દાસના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મ ૨૪ માર્ચે રીલીઝ થશે. સ્વરા ભાસ્કર 'અનારકલી ઓફ આરા' માં ગાયિકાના રોલમાં છે. પોસ્ટરમાં રંગબેરંગી લહેંગા, ભારે ઘરેણા સાથે સ્વરા એક લાંબી ચોટીમાં જોવા મળી રહી છે. કરણે ટ્વિટર પર લખ્યું કે, ખૂબ સારું સ્વરા.... સતત નવા કીર્તિમાં સ્થાપિત કરવા માટે'. સ્વરાએ તેના પર કરણને આભાર વ્યક્ત કર્યો છે.

  'અનારકલી ઓફ આરા' ની સ્ટોરી બિહારના આરા જીલ્લાની એક ગાયિકા 'સ્વરા' ની છે જે અશ્લીલ સોંગ ગાય છે. સ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે અનારકલીનો સામનો એક શક્તિશાળી વ્યક્તિ સાથે થાય છે જેણે તેનું શોષણ કર્યું હતું અને તે તેમની સામે ઘૂંટણ ટેકવાને બદલે લડવા લાગે છે.

  થોડા સમય પહેલા ફિલ્મ વિશે સોનમે કહ્યું હતું કે, સ્વરા તેની એક સારી ફ્રેન્ડ અને સારી વ્યક્તિ પણ છે જેને હું કલાકાર તરીકે વધારે સમ્માન કરું છુ. જ્યારે મેં 'અનારકલી ઓફ આરા' નું ટીઝર જોયું તો હું વધારે ઉત્સાહિત હતી. સ્વરાએ એવું પણ કહ્યું હતુ કે, તે જેટલા લોકોને ઓળખે છે તેમાં સોનમ તેની સૌથી સારી ફ્રેન્ડ છે.

  The post સ્વરા ભાસ્કરની ફિલ્મ ‘Anaarkali of Aarah’ નું ટ્રેલર રીલીઝ appeared first on Vishva Gujarat.


  0 0

  કૃષ્ણા અભિષેક અને કપિલ શર્માની વચ્ચે ઘણા વિવાદ થયા છે તે વિશે બધા જાણે છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે, કૃષ્ણા આ લડાઈને ખતમ કરી ફરીથી કપિલ શર્મા સાથે ફ્રેન્ડશીપ કરવા માંગે છે. તો આ કારણે કૃષ્ણાએ એક ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા કપિલ શર્મા સાથે શો કરવા સુધીની ઈચ્છા વ્યક્ત કરી છે. કૃષ્ણાને પૂછવામાં આવ્યું કે, શું તમે કપિલ શર્મા સાથે કામ કરવા માંગો છો? તો આ વાત પર કૃષ્ણાએ હામી ભરી છે. તેનાથી તે સ્પષ્ટ થાય છે કે, દુશ્મનીની વચ્ચે કૃષ્ણા અને કપિલની મિત્રતા વધી રહી છે.

  કૃષ્ણાએ કહ્યું કે, જો અમે લોકો ભેગા થઈશું તો તે શાહરૂખ-સલમાનનું એક સાથે ફિલ્મ કરવા જેવું હશે. આ વધારે કમાલનું હશે અને મને લાગે છે કે, તે સમય બહુ જલ્દી આવશે. કૃષ્ણાએ વાત કરતા સ્વીકાર્યું કે, જ્યાં સુધી સ્ટેન્ડ-અપ કોમેડીની વાત છે તો તેમાં કપિલ ફર્સ્ટ નંબર પર છે પરંતુ જો એક્ટિંગની વાત આવે તો તેમાં કાંટાની ટક્કરની હશે. કૃષ્ણાએ આગળ કહ્યું કે, કપિલની સાથે સ્ટેજ શેર કરવું ઘણું સારું રહેશે પરંતુ હું નથી જાણતો કે કપિલ આ વિશે શું વિચારે છે.

  The post .. તો શું કપિલ શર્મા Krishna Abhishek સાથે કામ કરશે? appeared first on Vishva Gujarat.


  0 0

  સલમાન ખાન

  salman1

  બોલિવુડના સુલતાન સલમાન ખાન એકવાર ફરીથી અલોન થઇ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન અને લૂલિયા વંતુરનું બ્રેકઅપ થઈ ગયું છે. સલમાન ખાનના જીવનમાં ઘણી યુવતીઓ આવી પરંતુ સલમાન આજે પણ એકલો છે. અંતે કેમ સલમાનના જીવનમાં કોઈ યુવતી લાંબો સમય સુધી ટકી શકતી નથી. જાણો તેની પાછળના કેટલાક કારણો....

  સલમાન ખાન

  salman2

  સલમાનનો ગુસ્સો: સલમાન ખાનની સૌથી ખરાબ આદત છે તેમનો ગુસ્સો. તેમને ગુસ્સો વધારે આવે છે. તેમના જીવનમાં આવેલ દરેક યુવતીની આ ફરિયાદ છે. સલમાન અને એશ્વર્યા રાયનું સંબંધ તૂટવાનું કારણ પણ આ જ માનવામાં આવે છે. એશ્વર્યાએ પોતે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, સલમાન તેમની પર નાની-મોટી વાત માટે ગુસ્સો કરતા હતા.

  સલમાન ખાન

  salman3

  સલમાનનું પઝેસિવ નેચર : સલમાન જે પણ યુવતી સાથે રિલેશનમાં રહે છે તેને લઈને તેઓ વધારે પઝેસિવ થઇ જાય છે. જ્યારે સલમાન કેટરીનાની સાથે રિલેશનમાં આવ્યો તો કેટનું કોઈ અન્ય ફ્રેન્ડ સાથે ફ્રેન્ડશિપ સલમાનને પસંદ આવતી હતી નહિ. ત્યાં સુધી કે, જ્હોન અને કેટની ફ્રેન્ડશિપ પણ તેમને વધારે પસંદ હતી નહિ.

  સલમાન ખાન

  salman4

  સલમાનને વારંવાર થાય છે પ્રેમ: સલમાનના જીવનમાં નવી-નવી યુવતીઓ આવતી રહે છે. એક સમય હતો જ્યારે સલમાન ખાનના સંગીતા બિજલાની જોડે મેરેજ થવાના હતા, બંનેના કાર્ડ પણ વહેચાઈ ગયા હતા પરંતુ તે સમયે સલમાનના જીવનમાં સોમી અલીની એન્ટ્રી થઇ અને આ કારણે સંગીતાએ આ મેરેજ તોડી દીધા હતા.

  સલમાન ખાન

  salman5

  સલમાનનો કેસ : સલમાન ખાનના જીવનના ઘણા વર્ષ કોર્ટના ચકકરમાં પસાર થયા છે. તે પછી હીટ એન્ડ રન કેસ હોય કે ચિંકારા કેસ. તેના કારણે સલમાનના જીવનમાં ઘણીવાર તોફાન આવતા રહે છે.

  The post આખરે કેમ નથી અટકતી Salman ની જીવનસાથીની રઝળપાટ! appeared first on Vishva Gujarat.


  0 0

  Shilpa Shetty

  મોદી સરકારે બોલીવુડ એક્ટ્રેસ Shilpa Shetty ને સ્વચ્છ ભારત અભિયાનની બ્રાંડ એમ્બેસેડર બનાવી છે. ૪૧ વર્ષીય શિલ્પા શેટ્ટી ટીવી અને રેડિયો પર લોગોને રસ્તા પર ગંદકી ન ફેલાવવાનો સંદેશ આપતી દેખાશે.

  જલ્દી જ શિલ્પા શેટ્ટી ગંદકી ન ફેલાવવાનો સંદેશ આપતી દેખાશે સાથે જ સ્વસ્છ ભારત અભિયાન સાથે જોડાયેલ તેમના પોસ્ટર્સ કેટલાક દિવસોમાં દેશભરમાં લગાવવામાં આવશે. અર્બન ડેવલપમેન્ટ મીનીસ્ટ્રીનાં જોઈન્ટ સેક્રેટરી અને સ્વચ્છ ભારત મિશનનાં ડાયરેક્ટર પ્રવીણ પ્રકાશે કહ્યું છે કે, 'અમે મશહૂર હસ્તીઓની મદદથી સ્વચ્છ ભારત મિશનનો ટાર્ગેટ હાંસલ કરવાની કોશિશ કરી રહ્યા છીએ.

  પ્રવીણ પ્રકાશે વધુમાં જણાવ્યું છે કે, શહેરી વિસ્તારોમાં સમસ્યા તે છે કે, ખાસ કરીને વેન્ડર્સ અને દુકાનદાર રસ્તાઓ પર કચરો ફેલાવે છે. તેના માટે ડસ્ટબિન્સનો ઉપયોગ કરવો જોઈએ. મીનીસ્ટ્રી કેટલાક બીજા સેલેબ્રીટીને પણ આ મિશન સાથે જોડાવાની કોશિશ કરી રહી છે. તેમાં એક નામ પ્રિયંકા ચોપડાનું છે. મોદી સરકાર ૨૦૧૯ સુધી દેશને સ્વચ્છ બનાવવાનું મિશન લઈને ચાલી રહી છે.

  શિલ્પા શેટ્ટી પહેલા અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શંકર મહાદેવન અને સચિન તેંડુલકર આ મિશનમાં સામેલ થઇ ચુક્યા છે.

  The post Shilpa Shetty બની ‘સ્વચ્છ ભારત મિશન’ ની બ્રાંડ એમ્બેસેડર appeared first on Vishva Gujarat.


  0 0

  બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન


  બોલીવુડ અદાકારા અને ડાન્સર મલાઈકા અરોરા ખાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોસનો કોલાઝ શેર કર્યો છે. પોતાની અદાઓથી ફિલ્મી પરદા પર રાજ કરનારી મલાઈકા અરોરા ખાન ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને સતત પોતાની ફોટોસ શેર કરતી રહે છે.

  બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન

  ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરા ખાનએ ફિલ્મી દુનિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત શાહરૂખ ખાન સાથે 'છૈયાં છૈયાં' ગીતથી કરી હતી.

  બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન

  મલાઈકા અરોરા ખાન પોતાના ઘણા ગીતોથી જાણીતા છે, પરંતુ 'મુ્ન્ની બદનામ હુઈ' ચાહકોને ઘણું પસંદ આવ્યું છે.

  બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન

  મલાઈકા અરોરા ખાને સલમાન ખાનના નાના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા છે. બંનેની ઓળખાણ એક ગાઢ મિત્રતામાં બદલાવવાની ત્યારે શરૂ થઈ જ્યારે એ લોકો 'મિસ્ટર કોફી' એડ માટે સાથે આવ્યા હતા.

  બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન

  મલાઈકા અરોરા ખાન જયારે ૧૧ વર્ષની હતી, ત્યારે તેમના માતા-પિતા એકબીજાથી જુદા થઈ ગયા હતા. મલાઈકા અરોરા ખાન પોતાની બોડી ફિટનેસ માટે જાણીતી છે અને તેના માટે તે દરરોજ એક્સસાઈઝ કરે છે.

  બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન

  મલાઈકા અરોરા ખાને પોતાના પતિ અરબાઝ ખાન સાથે ફિલ્મ પ્રોડક્શન ક્ષેત્રમાં પણ હાથ અજમાવ્યો છે. જેમાં 'દબંગ', 'દબંગ ૨' અને 'ડોલી કી ડોલી' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. મલાઈકા અરોરા ખાન એક બાળકની માતા છે અને તેમના દીકરાનું નામ અરહાન છે.

  The post ઇન્સ્ટાગ્રામ ફરીથી જોવા મળ્યો મલાઈકા અરોરા ખાનનો જલવો appeared first on Vishva Gujarat.


  0 0

  Baahubali

  આજે મહાશિવરાત્રિ છે અને આજના ખાસ દિવસે ફિલ્મ 'Baahubali The Conclusion' નાં ડાયરેક્ટરે પોતાના ટ્વીટર અને ફેસબુક એકાઉન્ટ પરથી આ ફિલ્મનું એક મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. બાહુબલી…ધ કનક્લૂઝન નાં આ નવા પોસ્ટરને શેર કરતા સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. બધે જ ફિલ્મનું આ પોસ્ટર અને તેના ફોટોસ શેર થઇ રહ્યા છે.

  ૨૦૧૫ માં રીલીઝ થયેલ ફિલ્મ 'બાહુબલી' ની સિકવલ ફિલ્મની દર્શકો ઘણી જ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. એસએસ રાજમૌલી તરફથી શેર કરવામાં આવેલ 'બાહુબલી…ધ કનક્લૂઝન' નાં નવા મોશન પોસ્ટરને ૬૨ હજાર વધારે લોકો લાઈક કરી ચુક્યા છે.

  આજનાં દિવસે શેર કરવામાં આવેલ પોસ્ટરમાં 'બાહુબલી…ધ કનક્લૂઝન' નાં એક્ટર પ્રભાસ એક હાથીની સુંઢનાં સહારે તેના માથા પર ઉભા રહેલાં દેખાઈ રહ્યા છે.

  તે સિવાય ફેસબુક પર શેર કરવામાં આવેલ વિડીયો પર લગભગ અડધા કલાકમાં ૨૨ હજારથી પણ વધારે લોકો પોતાનું રીએક્શન આપી ચુક્યા છે. તેના પરથી અંદાજો લગાવી શકાય કે, ફેંસના દિલમાં ફિલ્મ બાહુબલી…ધ કનક્લૂઝન માટે કેટલી ઉત્સુકતા ભરી છે.

  ફિલ્મ બાહુબલી…ધ કનક્લૂઝન રિલીઝ થવામાં ૬૫ દિવસ બાકી છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો પ્રભાસ, અનુષ્કા શેટ્ટી, રાણા ડગ્ગુબત્તીએ અને તમન્ના જેવા કલાકાર નજર આવશે.

  એક્ટર પ્રભાસ, તમન્ના ભાટિયા અને રાણા ડગ્ગુબત્તીએ ફિલ્મનાં ક્લાઇમેક્સ સીન માટે ઘણી મહેનત કરી છે. એક અઠવાડિયા સુધી રિહર્સલ કર્યા પછી તેમણે શૂટિંગ શરુ કર્યું છે. 'બાહુબલી....ધ બિગનિંગ' માં ૧૨ મિનિટની વોર સિકવન્સ ફિલ્મનો બેસ્ટ પાર્ટ હતો. કંઇક આ જ પ્રકારની અપેક્ષા ફેન્સે બાહુબલી ૨ માટે પણ રાખી છે.

  The post મહાશિવરાત્રિનાં ખાસ મોકા પર રિલીઝ થયું ફિલ્મ Baahubali-2 નું મોશન પોસ્ટર appeared first on Vishva Gujarat.


  0 0

  અર્જુન કપૂર

  arjun-kapoor

  બોલિવુડ સ્ટાર્સના ફેન તેમની દરેક વાત જાણવા માંગતા હોય છે જેવી કે તેમની દરેક ફિલ્મ, દરેક સ્ટાઈલ અને તેમની દરેક વસ્તુ. ત્યાં સુધી કે તેમની લાઈફસ્ટાઈલ કેવી છે અને તેઓ રિયલ લાઈફમાં કેવી રીતે રહે છે. ઘણા ફેંસ એવા પણ હોય છે જેમનું સપનું બોલિવુડ સ્ટાર્સનું ઘર જોવાનું હોય છે. આજે અમે બતાવીશું બોલિવુડ એક્ટર્સના ઘરની ઝલક..

  અર્જુન કપૂર :
  બોલિવુડમાં તાજેતરમાં પોતાની ઓળખાણ બનાવનાર એક્ટર અર્જુન કપૂરનું ઘર કન્ટેપરરી બેઝ છે.

  સોનાક્ષી સિન્હા

  sonakshi-sinha

  હસીન અદાકારા સોનાક્ષી સિન્હા પોતાના માતા-પિતા અને ભાઈ સાથે જૂહુમાં આવેલ રામાયણ બંગલામાં રહે છે. ફોટામાં તમે તેના ઘરના ઇન્ટીરિયરનો એક નમૂનો જોઈ શકો છો.

  સંજય દત્ત

  sanjay-dutt

  પાલી હિલ્સમાં હાજર 'ઈમ્પીરિયલ હાઈટ્સ' બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરમાં એક્ટર સંજય દત્ત પોતાના પરિવારની સાથે રહે છે.

  સૈફ અલી ખાન

  kareena

  સૈફ અલી ખાન તેની પત્ની કરીના કપૂરની સાથે બાંદ્રાના 'ફોર્ચ્યુન હાઈટ્સ' માં રહે છે. આ સિવાય તે પટૌડી પેલેસ અને ભોપાલમાં પણ ઘણી પ્રોપર્ટીના માલિક છે.

  રેખા

  rekha

  સદાબહાર એક્ટ્રેસ રેખાનું ઘર બાંદ્રામાં છે. આ ઘર સંપૂર્ણ રીતે વાંસના વૃક્ષોથી ઘેરાયેલું છે જેનાથી તે જોવું શક્ય નથી કે અંદરથી આ ઘર કેવું નજર આવે છે.

  અમિતાભ બચ્ચન

  big-b

  અમિતાભ બચ્ચન તેમના પૂરા પરિવારની સાથે જલસામાં રહે છે પરંતુ બચ્ચન પરિવારનું રિયલ હાઉસ પ્રતીક્ષા છે. પ્રતીક્ષા સંપૂર્ણ રીતે હરિયાળીથી ઘેરાયેલુ છે.

  શાહરૂખ ખાન

  shahrukh

  શાહરૂખ ખાનનું ઘર મન્નત એક લગ્ઝરી હાઉસનો જીવતો જાગતો નમૂનો છે. શાહરૂખે આ હેરીટેજ પ્રોપર્ટી એક ટ્રસ્ટ પાસેથી ખરીદી હતી અને ત્યારબાદ તેમાં રિનોવેટ કરી લેવામાં આવ્યું હતું.

  હેમા માલિની

  hema

  ફેમસ આર્કિટેક્ટ દ્ધારા ડિઝાઈન કરવામાં આવેલ હેમા માલિનીનો આ બંગલો મુંબઈની વચ્ચે જૂહુમાં હાજર છે. તેમનો ગોરેગાંવમાં પણ એક બંગલો છે.

  સલમાન ખાન

  salman

  સલમાન ખાન તેના પૂરા પરિવારની સાથે છેલ્લા ૪૦ વર્ષથી મુંબઈના 'ગેલેક્સી એપાર્ટમેન્ટ' માં રહે છે.

  અનિલ કપૂર

  anil

  અનિલ કપૂર તેમની પત્ની અને બાળકો સાથે જુહુમાં રહે છે. તેમનું ઘર ઈંટીરિયર ટ્રેડીશનલ અને વેસ્ટર્ન બંને સ્ટાઈલનું મિશ્રણ કહેવામાં આવે છે.

   

   

  The post તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ… appeared first on Vishva Gujarat.


  0 0

  Rare And Unseen Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

  Taarak Mehta Ka Oolta Chashmah

  Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' એક કોમેડી શો છે, જે ગોકુલધામ સોસાયટી અને ફ્લેટના મેમ્બર્સની આસપાસ ફરે છે. ગોકુલધામ સોસાયટી મુંબઈની પાઉડર ગલીમાં આવેલી છે. આ સોસાયટીના લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને દરેક સુખ-દુખમાં એકબીજાની પડખે ઉભા રહે છે. મોટાભાગે આ વાર્તા જેઠાલાલ ગડા અને દયાભાભીની આસપાસ ફરે છે. તેમની વચ્ચે જે પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે તેનાથી જે રમુજ ઉત્પન્ન થાય છે તે લોકોને પેટ પકડીને હસવા પર મજબુર કરી દે છે. આ તો થઇ રીલ ફેમેલીની વાત પણ શું તમે આ સીરીયલના કલાકારોના રીયલ લાઈફ ફેમેલી મેમ્બર્સને જોયા છે. ના ? તો, આજે અમે તમારા માટે કેટલાક એવા ફોટા લાવ્યા છીએ જે તમારી ઓળખાણ તેમના રીયલ ફેમેલી મેમ્બર સાથે કરાવશે.

  Taarak Mehta Ka Oolta Chashmah એક કોમેડી શો છે જે છેલ્લા ૮ વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. આ સિરીયલને નીલા ટેલી ફિલ્મસ પ્રાઈવેટ લિમીટેડે પ્રોડ્યુસ કરી છે. આ સીરીયલ આજથી ૮ વર્ષ પહેલા ૨૮ જુલાઈ ૨૦૦૮ ના દિવસે શરુ થઇ હતી. જે સોમવારથી શુક્રવારે રાત્રે ૮.૩૦ એ પ્રસારિત થાય છે. આ સીરીયલ વાર્તા દુનિયાને ઉંધા ચશ્માં પરથી પ્રેરિત છે જેને લેખક તારક મહેતાએ લખી છે.

  Taarak Mehta Ka Oolta Chashmah

  Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

  Taarak Mehta Ka Oolta Chashmah

  Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

  Taarak Mehta Ka Oolta Chashmah

  Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

  Taarak Mehta Ka Oolta Chashmah

  Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

  Taarak Mehta Ka Oolta Chashmah

  Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

  Taarak Mehta Ka Oolta Chashmah

  Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

  Taarak Mehta Ka Oolta Chashmah

  Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

  Taarak Mehta Ka Oolta Chashmah

  Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

  Taarak Mehta Ka Oolta Chashmah

  Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

  Taarak Mehta Ka Oolta Chashmah

  Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

  Taarak Mehta Ka Oolta Chashmah

  Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

  Taarak Mehta Ka Oolta Chashmah

  Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

  The post જુઓ..સીરીયલ ‘Taarak Mehta Ka Oolta Chashmah’ ના કલાકારોના રીયલ ફેમેલી સાથે Unseen Photos appeared first on Vishva Gujarat.


  0 0

  India Censor Denies Release Of ‘Lipstick Under My Burkha’

  અંલકૃતા શ્રીવાસ્તવની ફિલ્મ Lipstick Under My Burkha ને સર્ટિફિકેટ આપવામાં નથી આવ્યું. જેના કારણે બોલિવુડ સેન્સર બોર્ડના ચેરપર્સન પહલાજ નિહલાનીથી નારાજ હોય એવું લાગી રહ્યું છે.

  એક ખાનગી ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત દરમિયાન ડિરેકટર કબીર ખાને કહ્યું, ઓહ ગોડ! ફરીથી નહિ. હવે આ મજાક બનતું જઈ રહ્યું છે. સેન્સર બોર્ડની દરેક બે મહિને આવું કંઈ કરવાની આદત બની ગઈ છે.

  હવે સમય આવી ગયો છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી એકજૂટ થઈને તેનો વિરોધ કરે.

  કબીર ખાને કહ્યું કે, પહલાજ નિહલાની આ નિર્ણય નહિ લઇ શકે કે લોકોને શું જોવું અને શું ના જોવું.

  આ કેસ પર નિર્માતા-નિર્દેશક વિશાલ ભારદ્વાજે કહ્યું કે, મેં હજુ સુધી આ વિશે સાંભળ્યું નથી. પરંતુ જો આવું છે તો અમે કોર્ટ જઈશું.

  ફિલ્મ મેકર શ્યામ બેનેગલે કહ્યું કે, સેન્સર બોર્ડે ફિલ્મને સર્ટિફાઈ કરવું જોઈએ, ના કે સેંસર. હું ફિલ્મોની સેન્સરશિપની વિરુધ્ધ છુ.

  કડક નિયમોને કારણે સેન્સર બોર્ડ ચર્ચામાં :

  ઉલ્લેખનીય છે કે, કડક નિયમોને કારણે સેન્સર બોર્ડ વારંવાર ચર્ચામાં રહે છે.

  આ વખતે પણ સેન્સર બોર્ડે ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુરખા' માં અમુક દ્રશ્યો કટ કરવાના આદેશ આપ્યા છે.

  અંલકૃતા શ્રીવાસ્તવની અપકમિંગ ફિલ્મ લિપસ્ટિક અંડર માય બુરખાને સેન્સર બોર્ડે ભારતમાં રિલીઝ કરવા પર પ્રતિબંધ મૂકયો છે.

  સેન્સર બોર્ડે ફિલ્મને રિલીઝ ન કરવાનું કારણ આપતાં જણાવ્યું હતું કે ફિલ્મ વધુ પડતી નારી વિષયક છે. આ સિવાય ફિલ્મમાં અભદ્ર શબ્દો પણ છે.

  પહલાજ નિહલાનીએ જણાવ્યું કે, આ ફિલ્મ બોર્ડ સર્ટિફિકેશનની માર્ગદર્શિકાના નિયમો વિરુધ્ધ છે.

  ફિલ્મને સર્ટિફિકેટ ન આપવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો છે.

  સેન્સર બોર્ડના આ નિર્ણય પછી બોલિવુડની ઘણી હસ્તીઓએ નારાજગી વ્યક્ત કરી છે.

  ટ્વીટર પર પણ લોકોએ તેનો વિરોધ કર્યો છે.

  ભારતના નાના શહેરની સ્ટોરી પર બેઝ 'લિપસ્ટિક અંડર માય બુરખા' માં કોંકણા સેન શર્મા, રત્ના પાઠક શાહ, અહાના કુમરા, પ્લાબિતા બોરઠાકુરની આસપાસ ફરે છે.

  જે આઝાદ જીવન જીવવાની ઈચ્છા રાખે છે.

  ઉલ્લેખનીય છે કે, ફિલ્મ લિપસ્ટિક અંડર માય બુરખાનું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે.

  ટ્રેલરમાં ઘણા બોલ્ડ સીન્સ છે.

  આ સિવાય ટ્રેલર ઈંટરેસ્ટિંગ પણ છે.

  ડિરેકટર અંલકૃતા શ્રીવાસ્તવના ડિરેકશનમાં બનેલ આ ફિલ્મની સ્ટોરી એવી ચાર મહિલાઓની છે.

  જે બેવડી જિંદગી જીવે છે.

  ફિલ્મ લિપસ્ટિક અંડર માય બુરખા માં કોંકણા સેન શર્મા, રત્ના પાઠક શાહ, અહાના કુમરા, પ્લાબિતા બોરઠાકુર મેઈન રોલમાં છે.

  The post ફિલ્મ Lipstick Under My Burkha પર સેન્સર બોર્ડનો વિરોધ, બોલિવુડ થયું એકજૂટ appeared first on Vishva Gujarat.


  0 0

  ટેલીવિઝન એક્ટ્રેસ Shweta Tiwari ની પુત્રીએ કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ

  Shweta Tiwari Daughter Palak Latest Photoshoot1

  ટેલીવિઝન એક્ટ્રેસ Shweta Tiwari બે બાળકોની માતા છે. શ્વેતા તિવારીની મોટી પુત્રી પલક હવે મોટી થઇ ગઈ છે.

  પલક સોશિયલ મીડિયા પર વધારે એક્ટીવ રહે છે અને તે અવારનવાર તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

  તાજેતરમાં પલકે કેટલાક લેટેસ્ટ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જેમાં તે વધારે બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે.

  ટેલીવિઝન એક્ટ્રેસ Shweta Tiwari ની પુત્રીએ કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ

  સ્ટાર પ્લસની ફેમસ સીરીયલ 'કસોટી જિંદગી કી' ફેમ પ્રેરણા ઉર્ફે શ્વેતા તિવારીની પુત્રી પલક પણ તેની માતાની જેમ ખૂબ સ્ટાઇલિસ્ટ છે.

  બિગબોસ ૪ ની વિજેતા શ્વેતા તિવારીએ તાજેતરમાં એક પુત્રને જન્મ આપ્યો છે.

  આ વાતની માહિતી તેના પતિએ સોશિયલ મીડિયા દ્ધારા આપી હતી.

  ટેલીવિઝન એક્ટ્રેસ Shweta Tiwari ની પુત્રીએ કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ

  શ્વેતા તિવારીએ તેના બેબી બોયનો ફોટો શેર કરતા તેણે તેના ફેંસનો આભાર વ્યક્ત કર્યો હતો.

  શ્વેતાએ ૨૭ નવેમ્બરે મુંબઈની સાંતાક્રુઝ વિસ્તારની સૂર્ય હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો.

  ટેલીવિઝન એક્ટ્રેસ Shweta Tiwari ની પુત્રીએ કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ

  હવે શ્વેતા તિવારીએ તેના પુત્રના નામની જાહેરાત સોશિયલ મીડિયા દ્ધારા કરી દીધી હતી.

  શ્વેતા અને તેના પતિ અભિનવે મળીને તેમના પુત્રનું નામ રિયાંશ રાખ્યું છે.

  ટેલીવિઝન એક્ટ્રેસ Shweta Tiwari ની પુત્રીએ કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ


  શ્વેતા તિવારીના પુત્રને હવે લોકો 'રિયાંશ કોહલી' ના નામથી ઓળખશે.

  તેના નામનો પ્રથમ અર્થ છે 'ભગવાન શિવનો અંશ' અને બીજો અર્થ છે 'સૂર્યની પ્રથમ કિરણ'.

  ટેલીવિઝન એક્ટ્રેસ Shweta Tiwari ની પુત્રીએ કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ

  જ્યારથી શ્વેતા ફરીથી માતા બનવાની છે તે ખબર આવી હતી, ત્યારથી પલક પણ ખૂબ ચર્ચામાં આવી હતી.

  તેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

  ટેલીવિઝન એક્ટ્રેસ Shweta Tiwari ની પુત્રીએ કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ

  તમને જણાવી દઈએ કે, પલક શ્વેતા અને તેના પ્રથમ પતિ રાજા ચૌધરીની પુત્રી છે.

  પ્રાપ્ત માહિતી મુજબ, પલકે જ તેની માતાને બીજા મેરેજ માટે તૈયાર કરી હતી.

  ટેલીવિઝન એક્ટ્રેસ Shweta Tiwari ની પુત્રીએ કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ

  ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ ૧૩ જુલાઈ ૨૦૧૩ ના રોજ અભિનેતા અભિનવ કોહલીની સાથે બીજા મેરેજ કર્યા હતા.

  આ અગાઉ તેના મેરેજ રાજા ચૌધરી સાથે થયા હતા, જે ૨૦૦૭ માં છૂટાછેડાની સાથે સમાપ્ત થઈ ગયા હતા.

  ટેલીવિઝન એક્ટ્રેસ Shweta Tiwari ની પુત્રીએ કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ

  ઉલ્લેખનીય છે કે, ભારતીય ટેલીવિઝન ચેનલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી સીરીયલ કસૌટી ઝિંદગી કીમાં 'પ્રેરણા'ની ભૂમિકાથી શ્વેતાએ લોકપ્રિયતા મેળવી હતી.

  શ્વેતા તિવારી ટીવી શો બિગબોસ સીઝન-૪ ની વિજેતા રહી ચૂકી છે.

  ટેલીવિઝન એક્ટ્રેસ Shweta Tiwari ની પુત્રીએ કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ

  ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ તાજેતરમાં ટેલીવિઝન સ્ટાર્સ ફેંસની સાથે પુત્ર રેયાંશનો ફોટો શેર કર્યો હતો.

  આ ફોટામાં રેયાંશનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

  શ્વેતા તિવારીના પતિ અભિનવે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પુત્ર રેયાંશની સાથે એક ફોટો શેર કર્યો હતો.

  The post ટેલીવિઝન એક્ટ્રેસ Shweta Tiwari ની પુત્રીએ કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.


  0 0

  Will Shahid Kapoor Make An Entry To 100 Crore Club With Rangoon122

  બોલિવુડ સ્ટાર્સ પણ હવે તેમની ફિલ્મની કમાણી વધારવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

  તેઓ તેમની ફિલ્મનું પ્રમોશન કરવામાં પણ કોઈ કચાશ રાખવા માંગતા નથી.

  બોલિવુડ સ્ટાર્સ ૧૦૦ કરોડથી હતી હવે કમાણીની બાબતમાં ૪૦૦ કરોડ ક્લબ સુધી પહોચી ગયા છે.

  બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ૧૪ વર્ષ પસાર કર્યા છતાં શાહિદ કપૂરના ખાતામાં એક પણ ફિલ્મે ૧૦૦ કરોડની કમાણી કરી નથી.

  ભલે શાહિદ કપૂરની ફિલ્મોના વધારે વખાણ થતા હોય પરંતુ કડવું સત્ય એ પણ છે કે, શાહિદ કપૂરની અત્યાર સુધીની કોઈ ફિલ્મે ૧૦૦ કરોડની કમાણી કરી નથી.

  શાહિદ કપૂરની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ રહી છે 'આર રાજકુમાર'.

  ફિલ્મ આર રાજકુમારે ૬૪ કરોડની કમાણી કરી હતી.

  તેનાથી એવું પણ સ્પષ્ટ થાય છે કે, ૧૦૦ કરોડ તો દૂર પરંતુ શાહિદની કોઈ ફિલ્મ હજુ સુધી ૭૦ કરોડની કમાણીનો આંકડો પણ પાર કરી શકી નથી.

  સૌથી વધુ કમાણી કરનાર શાહિદ કપૂરની ફિલ્મોની યાદી:

  ૨૦૧૩ માં રીલીઝ થયેલ ફિલ્મ આર રાજકુમારે ૬૪ કરોડની કમાણી કરી હતી.
  ૨૦૧૬ માં રીલીઝ થયલે ફિલ્મ ઉડતા પંજાબે ૫૯.૬૦ કરોડની કમાણી કરી હતી.
  ૨૦૦૯ માં રીલીઝ થયેલ ફિલ્મ કમીને ૪૩ કરોડની કમાણી કરી હતી.
  ૨૦૧૫ માં રીલીઝ થયેલ ફિલ્મ શાનદારે ૪૨ કરોડની કમાણી કરી હતી.

  શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ 'Rangoon' ની પબ્લિસિટી અને કોન્સેપ્ટને જોતા એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે તેને સારી ઓપનિંગ મળી છે.

  તો હવે જોવું રહ્યું કે, શાહિદ કપૂરની ફિલ્મ 'રંગૂન' કોઈ જાદુ કરે છે કે નહિ?

  ઉલ્લેખનીય છે કે, ફિલ્મ રંગૂનની સ્ટોરી ૧૯૪૦ ના દાયકાના બીજા વિશ્વ યુદ્ધ સમય પર બની છે.

  આ એક પીરીયડ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે.

  વિશાલ ભારદ્ધાજ ભાવનાત્મક ફિલ્મો બનાવવા માટે ફેમસ છે અને તેમની ફિલ્મની સ્ટોરી પણ અલગ જ હોય છે.

  તેમના ફિલ્મોની સિનેમેટોગ્રાફી કમાલની હોય છે અને મોટાભાગમાં ડાર્ક ફેક્ટર હાજર રહે છે.

  તેમની ફિલ્મ રંગૂનમાં તમને કંઈક એવું જ જોવા મળશે.

  ફિલ્મ રંગૂનની સ્ટોરી ફિલ્મ આર્ટીસ્ટ કંગના રાનૌતની છે જે એક્શન ક્વીન છે અને તે સૈફ અલી ખાનની પ્રોડક્શન કંપનીમાં કામ કરે છે.

  બંને એક-બીજાને પ્રેમ કરે છે પરંતુ તેમના વચ્ચે પ્રેમની ભાવનાઓ ઓછી અને લાગણીનો ભાવ વધારે હોય છે.

  બીજી તરફ, વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું છે અને સુભાષ ચંદ્ર બોઝની આઈએનએ ભારતને અંગ્રેજોથી આઝાદ કરવામાં જોડાયેલ છે.

  તે દરમિયાન એક મિશન શરુ થાય છે અને કંગનાની મુલાકાત શાહિદ કપૂર સાથે છે. બંનેને લવ થઇ છે. ત્યારબાદ ફિલ્મમાં આગળ ઘણા ટ્વીસ્ટ આવે છે. તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.

  The post શું શાહિદ કપૂરની ફિલ્મ Rangoon ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થશે? appeared first on Vishva Gujarat.


  0 0

  લીપ સર્જરી બાદ Ayesha Takia એકવાર ફરીથી આવી લાઇમલાઇટમાં

  Actress Ayesha Takia Gets Trolled For Her Lip Job1

  વર્ષ ૨૦૦૪ માં 'ટારઝન: ધ વંડર કાર' થી બોલીવુડમાં ડેબ્યુ કરનાર આયેશા ટાકિયા આજકાલ તેની લીપ સર્જરીના કારણે ચર્ચામાં છે.

  જી હાં, એક ઇવેન્ટમાં આયેશા ટાકિયાનું ન્યૂ લૂક જોઈ બધા આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા.

  તાજેતરમાં આયેશા ટાકિયા કૈફે એન્ડ બાર ૧૪૫ના લોન્ચિંગમાં જોવા મળી હતી.

  લીપ સર્જરી બાદ Ayesha Takia એકવાર ફરીથી આવી લાઇમલાઇટમાં


  તે દરમિયાન તેનો ચહેરો બદલાયેલો લાગતો હતો. તેનું કારણ લીપ સર્જરી હતી.

  લીપ સર્જરીને કારણે આયેશાનો ચહેરો ઘણો જ બદલાઈ ગયો હતો અને તે કહેવું ખોટું નથી કે તેનો ચહેરો ખરાબ લાગતો હતો.

  તમને જણાવી દઈએ કે, આયેશાના હોઠ સર્જરી પછી વધારે પડતા મોટા દેખાઇ રહ્યાં છે.

  લીપ સર્જરી બાદ Ayesha Takia એકવાર ફરીથી આવી લાઇમલાઇટમાં


  સર્જરી પછી આયેશા ટાકિયાનો નવો લુક અગાઉના જેવો સ્વીટ અને ક્યૂટ નથી રહ્યો.

  આયેશાએ બોલિવૂડમાં ફિલ્મ 'સોચા ન થા' થી ડેબ્યૂ કર્યું હતું.

  હવે આયેશા ફરીથી બોલિવુડમાં ફિલ્મ 'બોરીવલી કા બ્રૂશલી' થી કમબેક કરી રહી છે.

  આયેશા ટાકિયા બાળપણમાં શાહિદ કપૂરની સાથે એક જાહેરાતમાં નજર આવી હતી.

  લીપ સર્જરી બાદ Ayesha Takia એકવાર ફરીથી આવી લાઇમલાઇટમાં

  ત્યારબાદ આયેશા ટાકિયાએ વર્ષ ૨૦૦૪ માં વત્સલ સેઠની સાથે ફિલ્મ 'ટારઝન: ધ વંડર કાર' થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.

  વર્ષ ૨૦૦૫થી લઈને ૨૦૦૮ સુધી આયેશા ટાકિયાએ લગભગ ૧૫ ફિલ્મો કરી છે પરંતુ તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર કોઈ સારો કમાલ કરી શકી નથી.

  ડોર, સોચા ના થા અને વોન્ટેડ જેવી ફિલ્મોમાં અભિનય કરી બોલીવુડમાં પોતાની છાપ છોડનારી એક્ટ્રેસ આયેશા ટાકિયા રિયલ લાઈફમાં પણ બિંદાસ છે.

  લીપ સર્જરી બાદ Ayesha Takia એકવાર ફરીથી આવી લાઇમલાઇટમાં

  ઉલ્લેખનીય છે કે, આયેશા ટાકિયાએ 1 માર્ચ ૨૦૦૯ એ મુંબઈમાં પોતાના બોયફ્રેન્ડ ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતા.

  આયેશા અને ફરહાન બંનેના મેરેજ મુસ્લિમ રીત-રિવાજ પ્રમાણે થયા હતાં. આયેશા અને ફરહાનને ત્રણ વર્ષનો પુત્ર મિકાઈલ છે.

  લીપ સર્જરી બાદ Ayesha Takia એકવાર ફરીથી આવી લાઇમલાઇટમાં

  ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ આયેશા ટાકિયાએ ફરહાન આઝમી સાથે મેરેજ કર્યા પછી ફિલ્મોમાંથી અદ્રશ્ય થઇ ગઈ હતી.

  વર્ષ ૨૦૧૩માં તે માતા બની હતી અને ત્યારબાદ તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો હતો.

  The post લીપ સર્જરી બાદ Ayesha Takia એકવાર ફરીથી આવી લાઇમલાઇટમાં! appeared first on Vishva Gujarat.


  0 0

  આજે છે બોલિવુડ એક્ટર Shahid Kapoor નો બર્થડે

  Happy Birthday Shahid Kapoor1

  બોલિવુડના ચાર્મિંગ એક્ટર Shahid Kapoor ના સિતારા અત્યારે બુલંદીઓ પર છે. પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો તે પુત્રી મીશાના જન્મ પછી વધારે ખુશ છે અને ઘણીવાર તેઓ તેમની પત્ની મીરા રાજપૂતની સાથે સાર્વજનિક મંચ પર જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર શાહિદ કપૂરનો બર્થડે ૨૫ ફેબ્રુઆરીએ છે પરંતુ તેમની પત્ની મીરા કપૂરે ૬ દિવસ પહેલા એટલે કે ૧૯ ફેબ્રુઆરીએ તેમના માટે એક સરપ્રાઈઝ પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી.

  આજે છે બોલિવુડ એક્ટર Shahid Kapoor નો બર્થડે

  આ પ્રી-બર્થડે પાર્ટીમાં આલિયા ભટ્ટ તેના બોયફેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે પહોચી તો બીજી તરફ વરુણ ધવન ગર્લફ્રેન્ડ નતાશાની સાથે પહોચ્યો હતો. આ પાર્ટીમાં કેટરીના કેફ, દીપિકા પાદુકોણ, સોનાક્ષી સિન્હા અને સૈફ અલી ખાનની પુત્રી સારા સહિત ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા.

  આજે છે બોલિવુડ એક્ટર Shahid Kapoor નો બર્થડે

  શાહિદ કપૂર અને મીરાંની કેમેસ્ટ્રી વધારે સ્ટ્રોંગ છે. બંને એક-બીજા મારે સરપ્રાઈઝ પણ પ્લાન કરતા રહે છે. અત્યારે શાહિદ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં શાહિદ રાજા રાવલ રતનસિંહનો રોલ પ્લે કરી રહ્યા છે.

  આજે છે બોલિવુડ એક્ટર Shahid Kapoor નો બર્થડે

  ગયા વર્ષે ડેડી બનેલ શાહિદ કપૂરનો બર્થડે ફેબ્રુઆરીમાં છે. શાહિદ ૨૫ ફેબ્રુઆરીએ એટલે કે આજે ૩૬ વર્ષના થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, શાહિદ કપૂર અને મીરાં રાજપૂતના અરેંજ મેરેજ છે. મેરેજ પછી મીરાં રાજપૂત વધારે ચર્ચામાં રહી હતી.

  આજે છે બોલિવુડ એક્ટર Shahid Kapoor નો બર્થડે

  બોલિવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરાંએ એક બેબી ગર્લને જન્મ આપ્યો હતો. તેમની બેબી ગર્લનું નામ છે મીશા. શાહિદના નામના પહેલા ત્રણ શબ્દ મીરાંના પહેલા બે અક્ષરના સંયોજનથી મળ્યો છે, મી અને શા. 

  The post આજે છે બોલિવુડ એક્ટર Shahid Kapoor નો બર્થડે appeared first on Vishva Gujarat.


  0 0

  Badrinath Ki Dulhania ના પ્રમોશન દરમિયાન કંઈક આ અંદાજમાં નજર આવ્યા વરુણ-આલિયા

  Varun and Alia promote Badrinath Ki Dulhania 1

  બોલિવુડ એક્ટર વરુણ ધવન અને આલિયા ભટ્ટ તેમની અપકમિંગ ફિલ્મ Badrinath Ki Dulhania ના પ્રમોશન દરમિયાન ખૂબ મસ્તી કરતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા' નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે.

  Badrinath Ki Dulhania ના પ્રમોશન દરમિયાન કંઈક આ અંદાજમાં નજર આવ્યા વરુણ-આલિયા

  ફિલ્મમાં બદ્રીનાથના રૂપમાં વરુણ ધવન અને વૈદેહી ત્રિવેદીનો રોલ આલિયા ભટ્ટ પ્લે કરી રહી છે. આ ફિલ્મમાં કોમેડી, રોમાંસ, ઈમોશન અને એક્શન પણ છે. આ ફિલ્મનું ટ્રેલર મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચ ઇવેન્ટ પર કરણ જોહર સહિત આખી સ્ટાર કાસ્ટ હાજર હતી. આ લોન્ચ ઇવેન્ટ પર વરુણ ધવન અને આલિયા ભટ્ટની એન્ટ્રી બુલેટ પર થઇ હતી.

  Badrinath Ki Dulhania ના પ્રમોશન દરમિયાન કંઈક આ અંદાજમાં નજર આવ્યા વરુણ-આલિયા

  ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના ડિરેકટર શશાંક ખેતાન છે. રોમાંસ અને કોમેડીથી ભરપૂર આ ફિલ્મ દર્શકોનું દિલ જીતવા માટે તૈયાર છે. ફિલ્મનું નામ સાંભળી તમે સમજી જ ગયા હશો કે, આ વર્ષ ૨૦૧૪ની હીટ ફિલ્મ 'હંપ્ટી શર્મા કી દુલ્હનિયા' ની સિકવલ છે. પરંતુ ફિલ્મની સ્ટોરી એકદમ અલગ હશે.

  Badrinath Ki Dulhania ના પ્રમોશન દરમિયાન કંઈક આ અંદાજમાં નજર આવ્યા વરુણ-આલિયા

  ફિલ્મ 'હંપ્ટી શર્મા કી દુલ્હનિયા' ને પણ શશાંક ખેતાને ડીરેકટ હતી. બોલિવુડ એક્ટર વરુણ ધવન તેમની અપકમિંગ ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા' ની કો-એક્ટ્રેસ આલિયા ભટ્ટની સાથે કોમેડી કિંગ કપિલ શર્માના શોના સેટ પર પહોચ્યા હતા.

  Badrinath Ki Dulhania ના પ્રમોશન દરમિયાન કંઈક આ અંદાજમાં નજર આવ્યા વરુણ-આલિયા

  બંને શો ના કલાકારો સાથે મળીને ખૂબ ધમાલ મચાવી હતી. 'ધ કપિલ શર્મા' શો ના કલાકારોએ વરુણ ધવન અને આલિયા ભટ્ટની સાથે મળી ખૂબ મસ્તી કરી હતી. 

  The post Badrinath Ki Dulhania ના પ્રમોશન દરમિયાન કંઈક આ અંદાજમાં નજર આવ્યા વરુણ-આલિયા appeared first on Vishva Gujarat.


  0 0

  દુનિયાની સૌથી મેદસ્વી મહિલા એમન અહેમદ સર્જરી કરાવવા મુંબઈ પહોચી છે. એમનને સર્જરી માટે Hrithik Roshan ની માતા પિંકી રોશને ૧૦ લાખ રૂપિયા આપ્યા છે. અત્યાર સુધી મુંબઈની સૈફી હોસ્પિટલને કુલ ૩૫ લાખ રૂપિયા મદદમાં મળ્યા છે. સર્જરી માટે કુલ ૧ કરોડ રૂપિયાની જરૂર છે. પિંકી રોશન મહિલાને મળવાનો પ્રયત્ન કરી રહી છે જેથી તે તેને પ્રોત્સાહિત કરી શકે. એમને એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે, તે સર્જરી બાદ હૃતિક રોશન સાથે ડાંસ કરવા માંગે છે. તેના પર હૃતિક રોશને કહ્યું કે, હું એમન સાથે ડાંસ કરવાનું પસંદ કરું છુ. હકીકતમાં હું ભારત પરત ફરવા અને તેમને મળવા માટે ઉત્સુક છુ.

  પિંકીના પતિ અને ડિરેકટર રાકેશ રોશને પુષ્ટિ કરી છે કે, તેમની પત્નીએ ૧૦ લાખ રૂપિયા દાન કર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, પિંકી છેલ્લા ત્રણ મહિનાથી એમન સાથે જોડાયેલ ખબરો પર નજર રાખી રહી હતી. આ કારણે મુંબઈ પહોચ્યા પહેલા તેમણે આ રકમ દાન કરી મદદ કરી છે. તમને જણાવી દઈએ કે, એમન અહેમદે એવી ઈચ્છા વ્યક્ત કરી કે તે તેના વજનનું ઓપરેશન કરાવ્યા પહેલા સલમાન ખાનને મળવા માંગે છે.

  ઉલ્લેખનીય છે કે, વિશ્વની સૌથી મોટી સ્થૂળકાય મહિલાઓ પૈકીની એક મિસ્રની 500 કિલો વજન ધરાવતી 36 વર્ષીય એમન અહમદ પોતાનું વજન ઘટાડવા માટે મુંબઈ પહોંચી છે. તેમની સારવાર કરનારા ડોક્ટરોએ કહ્યું કે સર્જરી પહેલા એમન આશરે એક મહિના સુધી તેમની દેખરેખમાં રહેશે. તે છેલ્લા ૨૫ વર્ષથી પોતાના ઘરમાંથી બહાર નીકળી નથી.

  લાકડાવાલાના એક સહાયકે જણાવ્યું હતું કે તે એમનનો લગભગ ત્રણ મહિનાથી ઈલાજ કરી રહ્યા છે. મિસ્રના અલેક્ઝેંડિયા શહેરના ઘરની પથારીમાં સુઈ રહેવા મજબૂર એમનને લાવવા માટે તમામ જરૂરી સાવધાનીના પગલાં લેવામાં આવ્યા છે. ડોકટરે કહ્યું કે એમનના સ્વાસ્થ્ય સંબંધી જટિલતાઓને જોઈને તેને મુંબઈ લાવવી એ પડકારજનક કાર્ય હતું.

  The post દુનિયાની સૌથી મેદસ્વી મહિલા Hrithik Roshan જોડે કરવા માંગે છે ડાંસ! appeared first on Vishva Gujarat.


  0 0

  નાના પડદાની બ્યુટીફૂલ ખલનાયિકાઓ

  tv

  ફિલ્મોમાં જે પ્રકારે હિરો- હિરોઈનની સાથે-સાથે વિલન પણ જરૂરી હોય છે તે પ્રમાણે આપણી ટીવી સીરીયલમાં પણ વિલન હોય છે પરંતુ ખાસ વાત એ છે કે, નાના પડદા પર આવા રોલ મહિલા પ્લે કરે છે, જે ષડ્યંત્ર રચી લોકોને પરેશાન કરે છે. આજે અમે તમને જણાવીશું ટીવીની ૫ ખલનાયિકા વિશે જેને જોઈ તમને થઇ જશે પ્રેમ.

  ઉર્વશી ધોળકીયા

  urvashi

  ટીવીની ખલનાયિકાની વાત કરવામાં આવે તો ઉર્વશી ધોળકીયાનું નામ સૌથી ઉપર આવે છે. સિરીયલ 'કસોટી જિંદગી કી' માં કમોલિકાનો રોલ લોકો આજે પણ ભૂલ્યા નથી. ઉર્વશી આજે પણ ઘણી સિરીયલમાં નેગેટીવ રોલમાં નજર આવે છે.

  અનિતા હસનંદાની

  ishita

  'યે હે મોહબ્બતે' માં રમણ અને ઈશિતાના જીવનમાં અશાંતિ લાવનાર અનિતા હસનંદાની પડદા પર ભલે નેગેટીવ રોલ પ્લે કરી છે પરંતુ રિયલ લાઈફમાં લોકો તેને વધારે પ્રેમ કરે છે.

  અદા ખાન

  adaa-khan

  અદાખાન ટીવીની સુંદર ખલનાયિકાઓમાંથી એક છે. અત્યારે તે નાગિન સિરીયલમાં તે પોતાના ષડ્યંત્રથી લોકોને મનોરંજન કરી રહી છે.

  સૈયંતી ઘોષ

  saiyanti

  સિરીયલ 'ઇતના ભી કરો ના મુજસે પ્યાર' માં નિવેદીતાનો રોલ પ્લે કરનારી સૈયંતી ભલે નેગેટીવ રોલ પ્લે કરે છે પરંતુ લોકો તેના આ રૂપને વધારે પસંદ કરે છે.

  લીના યાદવ

  leena

  ઝીટીવીનો શો કુમકુમ ભાગ્યમાં તનુનો રોલ પ્લે કરનારી લીના યાદવ શો માં પ્રજ્ઞાની વિરુધ્ધ ષડ્યંત્ર રચતી નજર આવે છે. આ શો ને હીટ બનાવવામાં તેનો રોલ પણ મહત્વનો છે.

  The post આ છે નાના પડદાની બ્યુટીફૂલ ખલનાયિકાઓ! appeared first on Vishva Gujarat.


  0 0

  બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

  Instagram pics of Indian Film Actress Kim Sharma 1
  શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને એશ્વર્યા રાય જેવા કલાકારોથી ભરેલી ફિલ્મ ‘મોહબ્બતે'થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી કિમ શર્મા હાલમાં બોલીવુડથી દુર છે.

  બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

  Instagram pics of Indian Film Actress Kim Sharma 2

  કિમ શર્મા પોતાના શરૂઆતી દિવસોમાં ઘણી જાહેરાતોમાં જોવા મળી ચુકી છે. સૌથી પ્રથમ જાહેરાત તેમણે ક્લોજ-અપની કરી હતી.

  બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

  Instagram pics of Indian Film Actress Kim Sharma 3

  કિમ શર્માએ કેન્યાના મોત બિઝનેસમેન અલી પંજાનીથી લગ્ન કર્યા છે. પરંતુ એક સમયે કિમ શર્મા અને ક્રિકેટર યુવરાજ સિંહની સાથે હતી. તમને જણાવી દઈએ કે, યુવરાજ સિંહે અભિનેત્રી હેઝલ કીચથી લગ્ન કરી લીધા છે.

  બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

  Instagram pics of Indian Film Actress Kim Sharma 4

  કિમ શર્માની ફિટનેસ જોઇને તમે અંદાજો લગાવી શકશો નહિ કે બોલીવુડની આ હોટ અભિનેત્રી હવે ૩૭ વર્ષની થઈ ચુકી છે.

  બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

  Instagram pics of Indian Film Actress Kim Sharma 5

  આ દિવસોમાં કિમ શર્માને પેજ-૩ પાર્ટીઝમાં જોવા મળી રહી છે જેનાથી લાગી રહ્યું છે કે, કિમ શર્મા ફરીથી બોલીવુડમાં વાપસી કરી શકે છે.

  જુઓ આગળ વધુ ફોટોસ.....

  બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

  Instagram pics of Indian Film Actress Kim Sharma 6

  બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

  Instagram pics of Indian Film Actress Kim Sharma 7

  બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

  Instagram pics of Indian Film Actress Kim Sharma 8

  બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

  Instagram pics of Indian Film Actress Kim Sharma 9

  બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

  Instagram pics of Indian Film Actress Kim Sharma 10

  બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

  Instagram pics of Indian Film Actress Kim Sharma 11

  The post કિમ શર્માના આ ફોટોસ તમને દીપિકા અને કૈટરીનાને પણ ભુલાવી દેશે appeared first on Vishva Gujarat.


  0 0

  Shahrukh Khan ને મળ્યો ચોથો યશ ચોપડા મેમોરીયલ એવોર્ડ

  બોલીવુડના કિંગ Shahrukh Khan ને ચોથા યશ ચોપરા એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. શાહરૂખ ખાન માટે આ ખુબ જ ઈમોશનલ મોમેન્ટ હતી, કેમકે શાહરૂખને બોલીવુડના રોમેન્ટિક કિંગ બનાવવાની પાછળ નિર્દેશક યશ ચોપરાનો જ હાથ હતો.

  મુંબઈમાં કાલે શાહરૂખ ખાનને યશ ચોપરા મેમોરિયલ એવોર્ડ આપવામાં આવ્યો હતો, આ એવોર્ડ બોલીવુડ અદાકારા રેખા અને મહારાષ્ટ્રના રાજ્યપાલ વિધાસાગર રાવને છોપવામાં આવ્યો છે. એવોર્ડ આપતા સમયે અભીનાત્રી રેખાએ શાહરૂખને એક કંગન પણ પહેરાવ્યું હતું. તેની સાથે જ શાહરૂખ ખાનને ૧૦ લાખ રૂપિયાની રકમ પણ મળી હતી.

  શાહરુખ ખાનને મળ્યો ચોથો યશ ચોપડા મેમોરીયલ એવોર્ડ

  શાહરૂખ ખાનને યસ ચોપરાના નિર્દેશનમાં ‘વીર-જારા’, ‘જબ તક હૈ જાન’, ‘ડર’, અને ‘દિલ તો પાગલ હૈ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. યશ ચોપરાએ પોતાની છેલ્લી ફિલ્મ ‘જબ તક હૈ જાન’ અભિનેતા શાહરૂખ ખાન સાથે જ કરી હતી. આ ફિલ્મના રિલીઝ પહેલા જ યશ ચોપરાનું અવસાન થઈ ગયું હતું. શાહરૂખ ખાનને યશ ચોપરાને યાદ કરતા આ ફિલ્મના વિશે વાત પણ કરી હતી.

  શાહરુખ ખાનને મળ્યો ચોથો યશ ચોપડા મેમોરીયલ એવોર્ડ

  એવોર્ડ લેતા સમયે શાહરૂખ ખાને યશ ચોપરાને યાદ કરતા જણાવ્યું છે કે, “હું આજે હું જગ્યા પર છુ યશ ચોપરાના કારણે છુ, યશ ચોપરાના વિશ્વાસનાં કારણે હું રોમેન્ટિક હીરો બન્યો, નહિંતર હું ક્યારેય કલ્પના કરી શકું નહિ કે, હું રોમેન્ટિક હીરો બનીશ’

  શાહરુખ ખાનને મળ્યો ચોથો યશ ચોપડા મેમોરીયલ એવોર્ડ

  આ પુરસ્કાર માટે જ્યુરીમાં યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાના સિવાય, હેમા માલિની, બોની કપુર, અનીલ કપૂર, સિમી ગ્રેવાલ અને પદ્મિની કોલ્હાપુરે જેવા સ્ટાર સામેલ હતા. સિમી ગરેવાલે શાહરૂખ ખાનના નામ સૂચવેલ અને બધાએ સ્વીકાર પણ કર્યો હતો.

  ફિલ્મમેકર યશ ચોપરાની યાદમાં આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. શાહરૂખ ખાન પહેલા આ એવોર્ડ લતા મંગેશકર, અમિતાભ બચ્ચન અને રેખાને મળી ચુક્યો છે.

  શાહરુખ ખાનને મળ્યો ચોથો યશ ચોપડા મેમોરીયલ એવોર્ડ

  એવોર્ડ સમારોહમાં શત્રુઘ્ન સિંહા, જયા પ્રદા, સનાયા ઈરાની, રાકેશ બેદી, ઉદિત નારાયણ, અકબર ખાન, રમેશ તૌરાની, ક્રિશિકા લુલ્લા અને સતીશ કૌશિક જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, ૨૧ ઓક્ટોબર ૨૦૧૨ માં ડેન્ગ્યુંના કારણે યશ ચોપરાનું અવસાન થઈ ગયું હતું.

  The post Shahrukh Khan ને મળ્યો ચોથો યશ ચોપડા મેમોરીયલ એવોર્ડ appeared first on Vishva Gujarat.


older | 1 | .... | 137 | 138 | (Page 139) | 140 | 141 | .... | 200 | newer