Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

આખરે એવું તો શું થયું કે ‘સુલતાન’નાં સેટ પર રડી પડ્યા Salman Khan !

$
0
0

What Made Salman Khan Cry On the Sets of Sultan Find Out

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન ભલે પોતાની અપકમિંગ ફિલ્મ 'સુલતાન' માં એક મજબૂત ઈરાદાવાળા રેસલરની ભૂમિકા નિભાવી રહ્યા છે પણ રીયલ લાઈફમાં તે ઘણા ઈમોશનલ છે.

હાલમાં જ, સુલતાનના સેટ પર એવું કંઈક થયું જેનાથી સલમાન ખાન ભાવુક થઇ ગયા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. વાસ્તવમાં, ફિલ્મનું એક ચાર્ટબસ્ટર સોંગ 'જગ ઘૂમીયા' જેને સલમાને પોતાને ઘણું જોડાયેલુ મહેસૂસ કરતા હતા જેનાથી તે પોતાના આંસુ રોકી ના શક્યા. આ સોંગ એવા માણસની લાઈફ પર ફિલ્માવવામાં આવ્યું છે જે પૂરી દુનિયા ફરે છે અને અંતે શાંતિ તેને પોતાની અંદર જ મળે છે.

વાસ્તવમાં, આ સોંગ ન ફક્ત ફિલ્મનો એક ભાગ છે પરંતુ, ફિલ્માવવામાં પણ સલમાન ખાન પર જ આવ્યું છે. સોંગની રેકોર્ડીંગ પૂરી થઇ ચૂકી છે. આ પહેલા સલમાનનું નવું સોંગ 'મેં હું હીરો તેરા' એક હીટ સોંગ સાબિત થયું છે. આ સોંગ સલમાન ખાનની હોમ પ્રોડક્શનની ફિલ્મ 'હીરો' નું હતું. જેમાં સુરજ પંચોલી અને આથીયા શેટ્ટીએ પોતાનું ડેબ્યુ કર્યું હતું. તે ફિલ્મમાં ભલે સલમાન નહતા પણ તેનું ગાયેલું આ સોંગ ઘણું જ સુપરહીટ સાબિત થયું હતું.

આ સિવાય સલમાન 'વોન્ટેડ', 'દબંગ' અને 'કિક' જેવી ફિલ્મોના સોંગ્સમાં પણ પોતાનો અવાજ આપી ચૂક્યા છે. હવે ફિલ્મ 'સુલતાન' માટે ગાયેલું સોંગ 'જગ ઘૂમીયા' ઓડીયન્સને કેટલા દિવાના બનાવે છે તે તો ફિલ્મના મ્યુઝીક લોન્ચ બાદ જ ખબર પડશે. અત્યારે સલમાન પોતાની કો-સ્ટાર અનુષ્કા શર્માનીસ અઠે દિલ્હીમાં સુલતાનની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આ વર્ષે ઈદ પર રીલીઝ થશે.

The post આખરે એવું તો શું થયું કે ‘સુલતાન’ નાં સેટ પર રડી પડ્યા Salman Khan ! appeared first on Vishva Gujarat.


ઇમરાનની અપકમિંગ ફિલ્મ ‘Azhar’નું નવું સોંગ ‘ઓયે ઓયે’રીલીઝ

$
0
0

Oye Oye' song from 'Azhar' is a beautiful blast

ભારતીય ક્રિકેટ ટીમે પૂર્વ કેપ્ટન મહોમ્મદ અઝરુદ્દીનની લાઈફ પર બની રહેલી ફિલ્મ 'Azhar' નું નવું સોંગ 'ઓયે ઓયે' રીલીઝ થઇ ગયું છે. આ સોંગમાં બોલીવુડ એક્ટ્રેસ નરગીસ ફખરી ઘણી ગ્લેમરસ દેખાઈ રહી છે.

સોંગની થીમ ફિલ્મ 'ત્રિદેવ' ના 'ઓયે ઓયે' સોંગથી લેવામાં આવી છે. જણાવી દઈએ કે, ફિલ્મમાં નરગીસ ફખરી ૮૦ ના ફેમસ એક્ટ્રેસ સંગીતા બિજલાનીનો રોલ પ્લે કરી રહી છે. આ ફિલ્મમાં તે અઝરુદ્દીન (ઇમરાન હાશ્મી) ની બીજી પત્ની બની છે.

ઇમરાન હાશમીએ સોશિયલ સાઈટ ટ્વીટર પર આ સોંગની લીંકને શેયર કરી છે. જણાવી દઈએ કે, આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય રોલમાં દેખાશે. ત્યાંજ ફિલ્મમાં પ્રાચી દેસાઈ પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ ૧૩ મેએ રીલીઝ થશે.

https://youtu.be/I3dxAXgIhCU

The post ઇમરાનની અપકમિંગ ફિલ્મ ‘Azhar’ નું નવું સોંગ ‘ઓયે ઓયે’ રીલીઝ appeared first on Vishva Gujarat.

પહેલા પોર્નસ્ટાર પછી બોલીવુડ એક્ટ્રેસ અને હવે રાઈટર બની Sunny Leone

$
0
0

Sunny Leone turns writer, pens short stories

સની લિયોન

Sunny Leone turns writer, pens short stories

એક્ટ્રેસ સની લિયોને બોલીવુડમાં પોતાના અભિનયથી લોકોના દિલને જીત્યાં છે અને હવે તે રાઈટરના રૂપમાં પોતાના કરિયરમાં નવી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. સનીએ 'સ્વીટ ડ્રીમ્સ' નામનું એક પુસ્તક લખ્યું છે જેમાં ૧૨ શોર્ટ સ્ટોરીઝ છે.

'મસ્તીઝાદે' ની એક્ટ્રેસે કહ્યું કે, રાઈટિંગની વાત તેમના મગજમાં ક્યારેય નહતી પરંતુ તેમની પાસે એવા કેટલાક વિચાર હતાં જેનાથી તેમને રાઈટિંગ કરવા માટે પ્રેરણા મળી. સનીએ એક ઈન્ટરવ્યુંમાં કહ્યું કે, 'મારા મગજમાં રાઈટિંગનો વિચાર નહતો. હું માત્ર અલગ-અલગ સ્ટોરીઝ અને વિષયો વિશે વિચારી રહી હતી પરંતુ હકીકતમાં મેં ક્યારેય કશુજ લખ્યું નથી. આ પહેલી વખત છે કે મેં કંઈક લખ્યું છે. જયારે હું નાની હતી ત્યારે એક ડાયરી રાખતી હતી, પણ મારી મમ્મીએ ડાયરી વાંચી લીધી અને ત્યારબાદ મેં ડાયરી લખવાનું બંધ કરી દીધું હતું.

૩૪ વર્ષની એક્ટ્રેસે કહ્યું કે, જયારે પબ્લિકેશન હાઉસ જગરનોટ બુકે ૧૨ શોર્ટ સ્ટોરીઝને લખવા માટે સંપર્ક કર્યો હતો. ત્યારે તેમણે આને પડકારનાં રૂપમાં લીધું અને આને ત્રણ મહિનાનાં અંદર પૂરું કર્યું.

સની લિયોન

Sunny Leone turns writer, pens short stories

સની લિયોન

Sunny Leone turns writer, pens short stories

સની લિયોન

Sunny Leone turns writer, pens short stories

સની લિયોન

Sunny Leone turns writer, pens short stories

સની લિયોન

Sunny Leone turns writer, pens short stories

સની લિયોન

Sunny Leone turns writer, pens short stories

સની લિયોન

Sunny Leone turns writer, pens short stories

The post પહેલા પોર્નસ્ટાર પછી બોલીવુડ એક્ટ્રેસ અને હવે રાઈટર બની Sunny Leone appeared first on Vishva Gujarat.

આત્મહત્યા કરતા પહેલા ખૂબ જ નશામાં હતી Pratyusha Banerjee : રીપોર્ટસ

$
0
0

Pratyusha was badly drunk at time of suicide

પ્રત્યુષા બેનર્જી

Pratyusha Banerjee death: Boyfriend Rahul Raj Singh booked for abetment of suicide

પ્રત્યુષા બેનર્જી સુસાઈડ કેસમાં નવો ખુલાસો થયો છે. પ્રત્યુષાની બોડી કેમિકલ એનાલિસિસ રીપોર્ટ સામે આવ્યા છે. આમાં કહેવામાં આવ્યું છે કે, 'બાલિકા વધુ' ની 'આનંદી' સુસાઈડ સમયે ખૂબ જ વધારે નશામાં હતા. તેની બોડીમાં આલ્કોહોલ ૧૩૫ એમજી હતું જે નક્કી કરેલી લીમીટથી ઘણી વધારે છે. આનાથી તેનો પોતાના પર કોઈ કંટ્રોલ નહતો રહ્યો. જણાવી દઈએ કે, પ્રત્યુષાએ ૧ એપ્રિલે મુંબઈમાં પોતાના ફ્લેટ પર સુસાઈડ કર્યું હતું.

પ્રત્યુષાનાં વિસરા અને યુટરસનાના સેમ્પલ્સને પોલીસે કલીના ફોરેન્સિક લેબમાં મોકલ્યા હતા. રીપોર્ટમાં મેળવવામાં આવ્યું છે કે, પ્રત્યુષાની બોડીમાં ઈથાઈલ આલ્કોહોલ મળ્યું હતું. આની કવોન્ટીટી ૧૩૫એમજી હતી. જેનો અર્થ થાય છે કે, પ્રત્યુષા હાઈ ઇંટોક્સિકેશનની હાલતમાં હતી. ડોક્ટર્સનું માનવું છે કે, શરીરમાં ૩૦એમજી થી વધુ આલ્કોહોલ ન હોવું જોઈએ.

જો આલ્કોહોલ ૧૦૦એમજી ના લેવલ પર પહોંચી જાય તો વ્યક્તિ ઠીકથી બોલી પણ નથી શકતો. તે ભૂલવા લાગે છે અને બેહોશીની હાલતમાં ચાલી જાય છે. ૧૩૫એમજીનાં લેવલ પર વ્યક્તિની મોત થવાનું જોખમ વધી જાય છે. તે ડીપ્રેશનમાં જતી રહે છે. તેનો પોતાના પર કંટ્રોલ નથી રહેતો. લાગી રહ્યું છે કે, પ્રત્યુષાનાં કેસમાં પણ આમ જ થયું હોઈ શકે છે.

મોત પહેલા પ્રેગનેન્ટ હતી Pratyusha banerjee, ડોકટરે કરી પુષ્ટિ
મુંબઈનાં જેજે હોસ્પિટલની રીપોર્ટમાં કન્ફર્મ થયું છે કે, Pratyusha banerjee પ્રેગનેન્ટ હતી. ડોક્ટર્સનું કહેવું છે કે, 'બાલિકા વધુ' ની 'આનંદી' રહી ચુકેલી એક્ટ્રેસ પ્રત્યુષાએ 1 એપ્રિલે સુસાઇડ કરવાના એક દિવસ પહેલા એબોર્શન કરાવ્યું હતું. જણાવી દઈએ કે, આ એક્ટ્રેસની મોત બાદ દાવો કરવામાં આવ્યો હતો કે તે પ્રેગનેન્ટ હતી.

જેજે હોસ્પિટલમાં પ્રત્યુષાનાં યુટરસનાં ટીસ્યુઝના હિસ્ટોપેથોલોજીકલ એગ્ઝામીનેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ખુલાસો થયો છે. રીપોર્ટસ મુજબ, 'આ રીપોર્ટમાં ખુલાસો થયો છે કે તે કેટલાક દિવસ પહેલા કે મહિનાપહેલા પ્રેગનેન્ટ થઈ હતી.'

ફોરેન્સિક સર્જન્સને પ્રત્યુષાનાં યુટરસમાં સફેદ કલરનું ઘટ્ટ ફ્લુડ મળ્યું હતું. આ પ્રેગનેન્સીના શરુઆતના સ્ટેજની તરફ ઈશારો કરતુ હતું. પોલીસ સર્જન ડો. એસ.એમ.પાટીલે કેટલાક દિવસ પહેલા મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, 'ફ્લુડને હિસ્ટોપેથાલોજીકલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો છે, જેથી એ જાણી શકાય કે, શું પ્રત્યુષા પ્રેગનેન્ટ હતી ?' જેજે હોસ્પિટલની રીપોર્ટ આ પર જ બેઝ્ડ છે.

પ્રત્યુષાની લાશ પંખા સાથે લટકેલી મળી હતી
એક્સપર્ટસનું કહેવું છે કે, આ અજ્ન્મેલા બાળકનો પિતા કોણ હતો, આ સાબિત કરવામાં પોલીસને ઘણી મુશ્કેલી થશે. તેમનું કહેવું છે કે, 'કારણ કે, કોઈ ટીસ્યુ હાજર નથી એવી હાલતમાં ડીએનએ ટેસ્ટ કરવું ચેલેન્જીંગ હશે.' જણાવી દઈએ કે, પ્રત્યુષા પોતાના બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહ સાથે લાંબા સમયથી રીલેશનશીપમાં હતી. બંને તે જ ફ્લેટમાં એકસાથે રહેતા હતા. જ્યાં પ્રત્યુષાની લાશ પંખા સાથે લટકેલી મળી હતી.

પ્રત્યુષા બેનર્જી અને રાહુલ રાજ સિંહ

Pratyusha Banerjee death: Boyfriend Rahul Raj Singh booked for abetment of suicide

પ્રત્યુષા બેનર્જી

Pratyusha Banerjee death: Boyfriend Rahul Raj Singh booked for abetment of suicide

રાહુલ રાજ સિંહ

Pratyusha Banerjee death: Boyfriend Rahul Raj Singh booked for abetment of suicide

પ્રત્યુષા બેનર્જી અને રાહુલ રાજ સિંહ

Pratyusha Banerjee death: Boyfriend Rahul Raj Singh booked for abetment of suicide

પ્રત્યુષા બેનર્જી અને રાહુલ રાજ સિંહ

Pratyusha Banerjee death: Boyfriend Rahul Raj Singh booked for abetment of suicide

પ્રત્યુષા બેનર્જી

Pratyusha Banerjee death: Boyfriend Rahul Raj Singh booked for abetment of suicide

પ્રત્યુષા બેનર્જી

Pratyusha Banerjee death: Boyfriend Rahul Raj Singh booked for abetment of suicide

પ્રત્યુષા બેનર્જી અને રાહુલ રાજ સિંહ

Pratyusha Banerjee death: Boyfriend Rahul Raj Singh booked for abetment of suicide

The post આત્મહત્યા કરતા પહેલા ખૂબ જ નશામાં હતી Pratyusha Banerjee : રીપોર્ટસ appeared first on Vishva Gujarat.

‘અલીગઢ’માટે Manoj Bajpayee ને મળશે ‘દાદા સાહેબ ફાળકે’પુરસ્કાર

$
0
0

Manoj Bajpayee to receive Dadasaheb Phalke award for Aligarh

બોલીવુડમાં પોતાના અભિનયના દમ પર ખાસ સ્થાન પ્રાપ્ત કરનારા અભિનેતા Manoj Bajpayee ને ફિલ્મ 'અલીગઢ' માં તેમના દમદાર અભિનય માટે દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે. તેમને હંસલ મેહતાની ફિલ્મ 'અલીગઢ' માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા (ક્રિટીક્સ ચોઈસ) ની શ્રેણીમાં આ એવોર્ડ આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, આજે મનોજ બાજપાઈનો જન્મ દિવસ પણ છે અને આજના દિવસે જ તેમને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવાની ઘોષણા થઇ છે.

મેહતાએ શુક્રવારે રાત્રે ટ્વીટ કરીને કહ્યું કે, "ફિલ્મ 'અલીગઢ' માં પ્રોફેસર રામચંદ્ર સિરસનાં પાત્ર માટે મનોજ બાજપાઈને સર્વશ્રેષ્ઠ અભિનેતા (ક્રિટીક્સ ચોઈસ) ની શ્રેણીમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવશે." ત્યાં, મનોજે કહ્યું કે, તેઓ આ ઉપલબ્ધી પર બહુજ સમ્માનિત અનુભવી રહ્યા છે. તેમણે પોતાના પ્રેમ અને પ્રશંસા માટે બધાનો આભાર માન્યો છે. મનોજે ટ્વીટ કરીને કહ્યું કે, "તમારા અભુતપૂર્વ પ્રેમ અને પ્રશંસા માટે આભાર. બહુજ સમ્માનિત અનુભવું છું." પુરસ્કાર સમારોહ રવિવારે આયોજિત થશે.

મનોજની આગામી ફિલ્મ 'ટ્રાફિક' છે, જે ૬ મેએ રીલીઝ થઇ રહી છે. જેમાં તેઓ ટ્રાફિક કોન્સ્ટેબલની ભૂમિકામાં છે.

The post ‘અલીગઢ’ માટે Manoj Bajpayee ને મળશે ‘દાદા સાહેબ ફાળકે’ પુરસ્કાર appeared first on Vishva Gujarat.

રિયો ઓલિમ્પિક્સમાં ભારતના ગુડવિલ એમ્બેસેડર બન્યા Salman Khan

$
0
0

Salman Khan named Goodwill Ambassador for India at Rio Olympics

બોલીવુડના સુપરસ્ટાર Salman Khan આ વર્ષે ઓગસ્ટમાં થનાર રિયો ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર ભારતીય ટીમના ગુડવિલ એમ્બેસેડર હશે.

આ પ્રથમ વખત નથી કે જયારે આ રમતના માટે બોલીવુડના કોઈ સુપરસ્ટાર ગુડવિલ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આની જાહેરાત ભારતીય રમત જગતના ઘણા મોટા સ્ટાર્સની હાજરીમાં કરવામાં આવ્યો છે.

જયારે આ જાહેરાત કરવામાં આવી ત્યારે તે સમયે ઓલિમ્પિકમાં બોક્સિંગ પદક જીતનાર પ્રથમ ભારતીય મહિલા બોક્સર એમસી મૈરીકોમ, હોકી ટીમના કેપ્ટન સરદાર સિંહ, રિતુ રાણી, તીરંદાજ દીપિકા કુમારી, અપૂર્વી ચન્દેલા અને માનીકા બત્રા હાજર રહ્યા હતા.

મૈરીકોમે ૨૦૧૨ માં લંડન ઓલિમ્પિક્સમાં કાસ્ય પદક જીત્યું હતું. આ વખતે ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર સરદાર સિંહ પુરુષ હોકી ટીમના કેપ્ટન છે, જયારે મહિલા હોકી ટીમના કેપ્ટન રીતુ રાની છે.

દરેક ચાર વર્ષે રમવામાં આવનાર ઓલિમ્પિક ગેમ્સ આ વખતે સાઉથ આફ્રિકાના દેશ બ્રાઝીલની રાજધાની રિયોમાં થવાનો છે જે ૫ ઓગસ્ટથી શરૂ થવાનો છે.

ગુડવિલ એમ્બેસેડર બન્યા પછી સલમાન ખાને જણાવ્યું હતું કે, તે ખેલાડીઓની જીત માટે પ્રેરણા આપતા રહેશે. તેની સાથે બધાને દેશ માટે શાનદાર કરવાની શુભકામનાઓ આપી છે. તેમને જણાવ્યું હતું કે, “ખેલાડીઓને મારા તરફથી માત્ર આ સંદેશ છે કે, કંઇકને કંઇક લઈને આવો”.

The post રિયો ઓલિમ્પિક્સમાં ભારતના ગુડવિલ એમ્બેસેડર બન્યા Salman Khan appeared first on Vishva Gujarat.

PHOTOS : દિલ્હીમાં લૂલિયા વેન્તુર સાથે Salman Khan એ કર્યું ચીલ આઉટ !

$
0
0

In Pics Salman Khan, Iulia Vanturs Farm Outing

સલમાન સાથે લૂલિયાનું આઉટીંગ

In Pics: Salman Khan, Iulia Vanturs Farm Outing

ચર્ચા છે કે હાલમાં સલમાન ખાન પોતાની કથિત ગર્લફ્રેન્ડ લૂલિયા વંતુર અને બીજા કેટલાક દોસ્તો સાથે દિલ્હીમાં શાંતિની પળો પસાર કરતા નજર આવ્યા છે.

સલમાન સાથે લૂલિયાનું આઉટીંગ

In Pics: Salman Khan, Iulia Vanturs Farm Outing

લૂલિયા વંતુર આ દિવસોમાં ભારત આવી છે અને ચર્ચા છે કે તે દિલ્હીમાં સલમાન સાથે સમય પસાર કરી રહી છે.

સલમાન સાથે લૂલિયાનું આઉટીંગ

In Pics: Salman Khan, Iulia Vanturs Farm Outing

લૂલિયાની સાથે સલમાન ખાનનાં પરિવાર નજીકના માનવામાં આવતી એક્ટ્રેસ બીના કાક નજર આવી રહી છે અને બીનાએ ઇન્સ્ટાગ્રામ પર સલમાન અને લૂલિયા સાથે લેવામાં આવેલો ફોટો શેર કર્યો છે.

 

સલમાન સાથે લૂલિયાનું આઉટીંગ

In Pics: Salman Khan, Iulia Vanturs Farm Outing

વાસ્તવમાં હાલમાં જ લૂલિયાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો ફોટો શેર કર્યો છે જેમાં તે એક બગીચામાં બેસી છે અને આંખો પર લવ ઇસ બ્લાઈન્ડ ની પટ્ટી લગાવીને ફોટો ક્લિક કરાવી રહી છે. તો શું લૂલિયાનો આ ઈશારો સલમાન તરફ સમજી શકાય?

 

સલમાન સાથે લૂલિયાનું આઉટીંગ

In Pics: Salman Khan, Iulia Vanturs Farm Outing

બીના કાકે ફાર્મ હાઉસમાં સલમાનનાં લેવામાં આવેલા ફોટોઝ પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

સલમાન સાથે લૂલિયાનું આઉટીંગ

In Pics: Salman Khan, Iulia Vanturs Farm Outing

ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોઝમાં લુલીયા ફાર્મ હાઉસમાં ટહેલતા નજર આવી રહી છે.

સલમાન સાથે લૂલિયાનું આઉટીંગ

In Pics: Salman Khan, Iulia Vanturs Farm Outing

હાલમાં જ સલમાને યુપીમાં પોતાની અપકમિંગ ફિલ્મ સુલ્તાનનાં શુટિંગનું શિડયુલ પૂરું કર્યું છે.

 

The post PHOTOS : દિલ્હીમાં લૂલિયા વેન્તુર સાથે Salman Khan એ કર્યું ચીલ આઉટ ! appeared first on Vishva Gujarat.

ઓહો….. હોલીવુડ એક્ટર ટોમ ક્રૂઝ સાથે સ્ક્રીન શેયર કરતી દેખાશે Huma Qureshi

$
0
0

Huma Qureshi Might Star Opposite Tom Cruise in a Hollywood Movie

બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ બાદ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બીજી એક હસીના હોલીવુડમાં એંટ્રી કરવા જઈ રહી છે. અમે વાત કરી રહ્યા છે 'ગેંગ ઓફ વાસેપુર' ફેમ Huma Qureshi ની.

ખબરોની માનીએ તો, આ સુંદર એક્ટ્રેસ જલ્દી જ હોલીવુડના ફેમસ એકટર ટોમ ક્રૂઝની સાથે સ્ક્રીન શેયર કરતી દેખાઈ શકે છે. આ ફિલ્મ 'ધ મમી' ની સિકવલ હશે. આ વખતે ફિલ્મમાં જૂની સ્ટાર કાસ્ટની જગ્યા ટોમ ક્રૂઝ અને સોફિયાને સાઈન કરવામાં આવી છે.

સુત્રોનું કહેવું છે કે, હુમાએ હાલમાં જ આ ફિલ્મનું ઓડીશન આપ્યું છે. જણાવી દઈએ કે, બોલીવુડની બ્યુટીફૂલ એક્ટ્રેસ હુમા કુરેશી જલ્દી જ સાઉથના ફેમસ સુપરસ્ટાર મમૂટીની સાથે મલયાલમ ફિલ્મ 'વ્હાઈટ' માં દેખાશે.

તમને જણાવી દઈએ કે, હુમા કુરેશીએ દેઢ ઈશ્કિયા, બદલાપુર, ગેંગ્સ ઓફ વાસેપુર, એક થી ડાયન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

The post ઓહો….. હોલીવુડ એક્ટર ટોમ ક્રૂઝ સાથે સ્ક્રીન શેયર કરતી દેખાશે Huma Qureshi appeared first on Vishva Gujarat.


વર્ષ ૨૦૧૬ ની Most Anticipated Movies

$
0
0

Most Anticipated Movies of 2016

Most Anticipated Movies of 2016

dangal

દંગલ :
રીલીઝ ડેટ : ક્રિસમસ ૨૦૧૬
ડાયરેક્ટર : નીતેશ તિવારી
કાસ્ટ : આમીર ખાન, સાક્ષી તન્વર, રાજકુમાર રાવ, ફાતિમા શેખ, વિક્રમ સિંહ
પ્રકાર : બાયોગ્રાફિકલ ફિલ્મ, ડ્રામા ફિલ્મ, સ્પોર્ટ્સ

Most Anticipated Movies of 2016

mohenjo daro

મોહેંજો દડો :
મોહેંજો દડો આગામી ભારતીય મહાકાવ્ય સાહસ રોમાંચક ફિલ્મ છે.
રીલીઝ ડેટ : ૧૨ ઓગસ્ટ ૨૦૧૬
ડાયરેક્ટર : આસુતોષ ગોવારીકર
કાસ્ટ : હ્રીતિક રોશન, પૂજા હેગડે, કબીર બેદી, અરુણોદય સિંહ, કિશોરી શાહને, કેસી ફ્રેંક,મનીષ ચૌધરી, દિગંતા હઝારિકા
પ્રકાર : એક્શન ડ્રામા, રોમેન્ટિક એડવેન્ચર

Most Anticipated Movies of 2016

sultan

સુલતાન :
આ વર્ષની સૌથી રોચક ફિલ્મ છે અને દર્શકો આની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
રીલીઝ ડેટ: ઈદ ૨૦૧૬
ડાયરેક્ટર : અલી અબ્બાસ જફર
કાસ્ટ : સલમાન ખાન, રેખા
પ્રકાર: એક્શન ડ્રામા

Most Anticipated Movies of 2016

jagga-jasoos

જગ્ગા જાસુસ :
આ એક ઇન્ડિયન કોમેડી ડ્રામા છે. જેમાં એક કિશોર તેના પિતાને શોધવા નીકળે છે.
રીલીઝ ડેટ: ૩ જૂન ૨૦૧૬
ડાયરેક્ટર :અનુરાગ બાસુ
કાસ્ટ : રણબીર કપૂર, કેટરીના કેફ, ગોવિંદા
મ્યુઝીક : પ્રીતમ ચક્રવર્તી
પ્રકાર: બોલીવુડ, કોમેડી, ડ્રામા

Most Anticipated Movies of 2016

housefull 3

હાઉસફૂલ ૩:
આ એક ઇન્ડિયન કોમેડી ફિલ્મ છે. જેની દર્શકો રાહ જોઇને બેઠા છે. આ હાઉસફૂલ સિરીઝની ૩ જી ફિલ્મ છે.
રીલીઝ ડેટ: ૩ જૂન ૨૦૧૬
ડાયરેક્ટર : સાજીદ-ફરહાદ
કાસ્ટ : અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, રીતેશ દેશમુખ, લીસા હેડન, નરગીસ ફખરી, જેકલીન ફર્નાન્ડીઝ, બોમન ઈરાની, ચંકી પાંડે
પ્રકાર: કોમેડી

Most Anticipated Movies of 2016

azhar

અઝહર:
આ ફિલ્મ ઇન્ડીયન ક્રિકેટર મહોમ્મદ અઝરુદ્દીનનાં જીવન પર બેઝ્ડ છે.
રીલીઝ ડેટ: ૧૩ મે ૨૦૧૬
ડાયરેક્ટર : ટોની ડિસુઝા
કાસ્ટ : ઇમરાન હાશમી, પ્રાચી દેસાઈ, નરગીસ ફખરી, હુમા કુરેસી, ગૌતમ ગુલાટી,
પ્રોડ્યુસર : એકતા કપૂર, શોભા કપૂર, એન.પી.સિંહ, સ્નેહા રજની
લેખક : રજત અરોરા
મ્યુઝીક : પ્રીતમ
પ્રકાર: બાયોપિક

Most Anticipated Movies of 2016

baghi

બાગી: આ એક લવસ્ટોરી છે.
રીલીઝ ડેટ: ૧૫ એપ્રીલ ૨૦૧૬
ડાયરેક્ટર : શબ્બીર ખાન
કાસ્ટ : ટાઈગર શ્રોફ, શ્રદ્ધા કપૂર
પ્રકાર: એક્શન

Most Anticipated Movies of 2016

dhisoom

ઢીશુમ :
રીલીઝ ડેટ: ૧૫ એપ્રિલ ૨૦૧૬
ડાયરેક્ટર : રોહિત ધવન
કાસ્ટ : જ્હોન અબ્રાહમ, વરુણ ધવન, અક્ષય ખન્ના, જેકલીન ફર્નાન્ડીઝ
પ્રોડ્યુસર : સાજીદ નડીયાદવાલા
મ્યુઝીક : પ્રીતમ
પ્રકાર: એક્શન કોમેડી

Most Anticipated Movies of 2016

badshaho

બાદશાહો:
રીલીઝ ડેટ: ૨૫ માર્ચ ૨૦૧૬
ડાયરેક્ટર : મિલન લુથરિયા
કાસ્ટ : અજય દેવગન
પ્રકાર : ઈમોશનલ, ડ્રામા

Most Anticipated Movies of 2016

Sanam Re.

 

સનમ રે : આ એક રોમેન્ટિક લવસ્ટોરી છે.
રીલીઝ ડેટ: ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૬
ડાયરેક્ટર : દિવ્યા કુમાર ખોસલા
કાસ્ટ : પુલકિત સમ્રાટ, યામિ ગૌતમ, ઉર્વશી રૌતેલા, શ્યામ શરણ નેગી
પ્રોડ્યુસર :ભૂષણ કુમાર, ક્રિશ્ના કુમાર, અજય દેવગન
મ્યુઝીક : અમાલ મલિક
પ્રકાર: રોમેન્ટિક, મ્યુઝીક ડ્રામા

Most Anticipated Movies of 2016

fitoor

ફિતૂર :
આ એક ઇન્ડીયન રોમેન્ટિક ડ્રામા છે જે 'Charles Dickens’ ની નોવેલ પર આધારિત છે.
રીલીઝ ડેટ: ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૬
ડાયરેક્ટર : અભિષેક કપૂર
કાસ્ટ : આદિત્ય રોય કપૂર, કેટરીના કૈફ, તબુ, રાહુલ ભટ્ટ, અદિતિ રાવ હૈદરી, અક્ષય ઓબેરોય, લારા દત્તા, એન્ડી વોન ઈચ
પ્રોડ્યુસર સિધાર્થ રોય કપૂર
મ્યુઝીક : અમિત ત્રિવેદી
પ્રકાર: રોમેન્ટિક, ડ્રામા

Most Anticipated Movies of 2016

Raees

રઈસ :
આ વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મ છે. જે એક્સેલ એન્ટરટેઈનમેંટ હેઠળ બની છે.
રીલીઝ ડેટ: 8 જુલાઈ ૨૦૧૬
ડાયરેક્ટર : રાહુલ ધોળકિયા
કાસ્ટ : શાહરૂખ ખાન, માહિરા ખાન, ફરહાન અખ્તર, અબ્દુલ અસદ અસીફ, નવાઝુદ્દીન સિદ્દીકી
પ્રોડ્યુસર: રીતેશ સિધવાની, ગૌરી ખાન
મ્યુઝીક :રામ સંપથ
પ્રકાર: એક્શન, થ્રીલર

Most Anticipated Movies of 2016

Fan

 

 

ફેન :
આ વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મમાં આની ગણના થાય છે. યશરાજ ફિલ્મ્સનાં બેનર હેઠળ શાહરૂખ ખાન આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે.
રીલીઝ ડેટ: ૨૦૧૬
ડાયરેક્ટર : મનીષ શર્મા
કાસ્ટ : શાહરૂખ ખાન, વાણી કપૂર, ઈલીયાના ડીકૃઝ, શ્રીયા પીલગાંવકર
પ્રોડ્યુસર: આદિત્ય ચોપડા
મ્યુઝીક :એ.આર.રહેમાન
પ્રકાર: ડ્રામા

Most Anticipated Movies of 2016

Flying Jat

ધ ફ્લાઈંગ જેટ :
બાલાજી મોશન પિક્ચર્સ હેઠળ આ બનેલી આ ફિલ્મ ઘણી જ અપેક્ષિત છે.
રીલીઝ ડેટ: ૨૦૧૬
ડાયરેક્ટર : રેમો ડિસુઝા
કાસ્ટ : ટાઈગર શ્રોફ, જેકલીન ફર્નાન્ડીઝ, નાથન જહોન્સ
પ્રોડ્યુસર: એકતા કપૂર, શોભા કપૂર
મ્યુઝીક :સચિન-જીગર
પ્રકાર: બોલીવુડ

Most Anticipated Movies of 2016

Udta Punjab

ઉડતા પંજાબ :
બાલાજી મોશન પિક્ચર્સ અને ફેન્ટમ ફિલ્મ્સ હેઠળ આ બનેલી આ ફિલ્મ પાસે પણ ઘણી આશાઓ છે.
રીલીઝ ડેટ: ૨૦૧૬
ડાયરેક્ટર : અભિષેક ચોબે
કાસ્ટ : શાહીદ કપૂર, કરીના કપૂર, દલજીત દોસાંજ, આલિયા ભટ્ટ, સતીશ કૌશિક
પ્રોડ્યુસર: અનુરાગ કશ્યપ, એકતા કપૂર, શોભા કપૂર, વિક્રમાદિત્ય મોટવાની
મ્યુઝીક : અમિત ત્રિવેદી
પ્રકાર: થ્રીલર

Most Anticipated Movies of 2016

Ae-Dil-Hai-Mushkil-Poster-min

એ દિલ હૈ મુશ્કેલ :
રીલીઝ ડેટ: ૩ જૂન ૨૦૧૬
ડાયરેક્ટર : કરણ જૌહર
કાસ્ટ : રણબીર કપૂર, અનુષ્કા શર્મા, એશ્વર્યા રાય બચ્ચન
મ્યુઝીક : પ્રીતમ
પ્રકાર: રોમેન્સ, મ્યુઝીકલ ડ્રામા

Most Anticipated Movies of 2016

shivaay-min

શિવાય :
રીલીઝ ડેટ: દિવાળી ૨૦૧૬
ડાયરેક્ટર : અજય દેવગન
કાસ્ટ : અજય દેવગન, શાયેશા સહેગલ, ઇકરા કાર, અલી કાઝમી
પ્રોડ્યુસર : અજય દેવગન, સુનીલ લુલ્લા
મ્યુઝીક : મિથુન
પ્રકાર: એક્શન, ડ્રામા

Most Anticipated Movies of 2016

Shhuddhi

શુદ્ધિ :
રીલીઝ ડેટ: ૨૦૧૬
ડાયરેક્ટર : કરણ મલ્હોત્રા
કાસ્ટ : વરુણ ધવન, ગીરીશ કર્નાડ, આશુતોષ રાણા
પ્રોડ્યુસર : કરણ જોહર
મ્યુઝીક : મિથુન
પ્રકાર: રોમેન્સ, ડ્રામા

Most Anticipated Movies of 2016

Dostana 2

દોસ્તાના ૨ :
રીલીઝ ડેટ: TBA
ડાયરેક્ટર : તરુણ મનસુખાની
કાસ્ટ : જ્હોન અબ્રાહમ, રીતેશ દેશમુખ, કેટરીના કેફ, દિનો મોરિયા, દિપાલી શીની, કરણ કમાલ
પ્રોડ્યુસર : કરણ જોહર
મ્યુઝીક : શંકર અહેસાન લોય
પ્રકાર: કોમેડી

Most Anticipated Movies of 2016

son of sardar 2

સન ઓફ સરદાર ૨ :
રીલીઝ ડેટ: દિવાળી ૨૦૧૭
કાસ્ટ : અજય દેવગન
પ્રોડ્યુસર : અજય દેવગન
પ્રકાર : કોમેડીમ ડ્રામા, થ્રીલર

Most Anticipated Movies of 2016

rustam

રુસ્તમ :
રીલીઝ ડેટ: ૨૦૧૬
કાસ્ટ : અક્ષય કુમાર
ડાયરેક્ટર : ટીનું સુરેશ દેસાઈ
પ્રકાર : રોમેન્ટિક થ્રીલર

 

 

 

 

The post વર્ષ ૨૦૧૬ ની Most Anticipated Movies appeared first on Vishva Gujarat.

”I Like it” : આ છે સીરીયલ ‘Bhabhi Ji Ghar Par Hai’નું કોમેડી કેરેક્ટર ‘સક્સેનાજી’

$
0
0

''I Like It'' : Know about 'Funny' character 'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

લોકપ્રિયતાની સીડી ચઢી રહેલી અને ઘણી જ ફેમસ થઇ ચૂકેલી કોમેડી સીરીયલ 'ભાભીજી ઘર પર હૈ' નાં કેરેક્ટર્સ પણ ઘણા જ ફેમસ થઇ ચૂક્યા છે. તેના મુખ્ય કેરેક્ટર્સ અંગુરી ભાભી, તિવારીજી, વિભૂતિ અને અનીતાભાભી તો ઘણા જ લોકપ્રિય થઇ ચૂક્યા છે. આજે અમે તમને આ જ કોમેડી શોનાં બીજા એક 'ફની' કેરેક્ટર 'સક્સેનાજી' વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેમનો તકિયાકલામ છે 'i like it'.

સક્સેનાજીનું રીયલ નામ છે સાનંદ વર્મા. સાનંદ એક ફેમસ ઇન્ડીયન ટીવી એક્ટર છે. સાનંદ એક મલ્ટીટેલેન્ટેડ પર્સન છે. જેમની પાસે ઘણી જ સારી એક્ટિંગ સ્લીકસ છે. આ પહેલા સાનંદ 'એક નયી ઉમ્મીદ : રોશની' માં ગુડ્ડુ ચાર્લીનાં પાત્રમાં દેખાયા હતા. આ સીરીયલ લાઈફ ઓકે પર પ્રસારિત થઇ હતી. સાનંદે જેકી શ્રોફ સ્ટારર ફિલ્મ 'લાઈફ ઇઝ ગુડ' માં પણ કામ કર્યું છે જે ગયા વર્ષે ડીસેમ્બરમાં રીલીઝ થઇ હતી. તાજેતરમાં જ સાનંદ કોમર્સીયલ જાહેરાત સેલો ચેર્સમાં પણ દેખાઈ ચૂક્યા છે.

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

 

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

'SAXENA JI' of 'Bhabhi Ji Ghar Par Hai'

The post ”I Like it” : આ છે સીરીયલ ‘Bhabhi Ji Ghar Par Hai’ નું કોમેડી કેરેક્ટર ‘સક્સેનાજી’ appeared first on Vishva Gujarat.

Happy Birthday ! ૨૯ વર્ષના થયા બોલીવુડનાં ‘હમ્પટી શર્મા’ Varun Dhawan….

$
0
0

Happy birthday Handsome Hunk Varun Dhawan !

વરુણ ધવન

Happy birthday Handsome Hunk Varun Dhawan !

બોલીવુડ એકટર વરુણ ધવનનો આજે બર્થ ડે છે. ફિલ્મી દુનિયામાં તેમને ફક્ત ૪ વર્ષ થયા છે. પરંતુ, આટલા ઓછા સમયમાં જ તેમણે પરદા પર પોતાની અદાકારીનો પરિચય આપ્યો છે. 'સ્ટુડન્ટ ઓફ ધ યર', 'હમ્પટી શર્માની દુલ્હનિયા' જેવી હીટ ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જલવો વિખેરવાવાળા વરુણ ધવન રોમેન્ટિક અને મનોરંજનમાં પોતાનું કામ સારી રીતે કરે છે. અંતિમ રીલીઝ ફિલ્મ 'બદલાપુર' માં વરુણના કિરદારને ઘણા વખાણ મળ્યા છે.

આજે બોલીવુડનાં હેંડસમ એક્ટર વરુણ ધવનનો બર્થ ડે છે. તેમના જન્મદિવસ પર આવો જાણીએ કેટલીક ખાસ વાતો....

વરુણ ધવન

Happy birthday Handsome Hunk Varun Dhawan !

- વરુણનો જન્મ 24 એપ્રિલે ૧૯૮૭ એ મુંબઈમાં થયો હતો.

વરુણ ધવન

Happy birthday Handsome Hunk Varun Dhawan !

- વરુણ ધવનનાં પિતા ફેમસ ડાયરેક્ટર ડેવિડ ધવન અને મોટા ભાઈ રોહિત ધવન છે.

વરુણ ધવન

Happy birthday Handsome Hunk Varun Dhawan !

- વરુણે નોટીન્ધમ ટ્રેન્ટ યુનિવર્સીટીથી બીઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે.

વરુણ ધવન

Happy birthday Handsome Hunk Varun Dhawan !

- નાનપણમાં વરુણ ધવનને રેસલિંગ ઘણું પસંદ હતું અને તે એક રેસલર બનવા માંગતા હતા.

વરુણ ધવન

Happy birthday Handsome Hunk Varun Dhawan !

- એક્ટિંગની દુનિયામાં આવતા પહેલા વરુણે નિર્માતા નિર્દેશક કરણ જોહરને ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન' માં અસિસ્ટ પણ કર્યું હતું.

વરુણ ધવન

Happy birthday Handsome Hunk Varun Dhawan !

- વરુણ ધવને ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' થી એક્ટિંગની શરૂઆત કરી હતી. જ્યાં આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે શરૂઆત કરી હતી.

વરુણ ધવન

Happy birthday Handsome Hunk Varun Dhawan !

- વર્ષ ૨૦૧૪ માં વરુણની ૨ ફિલ્મો 'મેં તેરા હીરો' અને 'હમ્પટી શર્મા કી દુલ્હનિયા' રીલીઝ થઇ હતી, જેને લોકોએ ઘણી પસંદ કરી હતી.

વરુણ ધવન

Happy birthday Handsome Hunk Varun Dhawan !

- ફિલ્મ 'બદલાપુર' માં વરુણે 40 વર્ષથી પણ વધુ ઉંમરનાં 'રઘુ' નો રોલ નિભાવ્યો હતો. જેને દર્શકોની સાથે-સાથે ક્રિટિકસે પણ વખાણ્યા હતા.

વરુણ ધવન

Happy birthday Handsome Hunk Varun Dhawan !

- વરુણને ઇન્ડસ્ટ્રીમાં સલમાન ખાન અને ગોવિંદા ઘણા પસંદ છે, બંનેના ફેન છે વરુણ.

વરુણ ધવન

Happy birthday Handsome Hunk Varun Dhawan !

- ગયા વર્ષે ૨૦૧૫ માં વરુણની ડાંસની થીમ પર આધારિત ફિલ્મ 'ABCD 2' અને રોહિત શેટ્ટીની 'દિલવાલે' આ વર્ષે રીલીઝ થઈ હતી.

વરુણ ધવન

Happy birthday Handsome Hunk Varun Dhawan !

- પોતાના ભાઈ રોહિત ધવનના ડાયરેકશનમાં વરુણ જલ્દી જ 'ઢીશુમ' ફિલ્મ કરવાના છે જેમાં તેમની સાથે જ્હોન અબ્રાહમ અને જેકલીન ફર્નાન્ડીઝ પણ હશે.

The post Happy Birthday ! ૨૯ વર્ષના થયા બોલીવુડનાં ‘હમ્પટી શર્મા’ Varun Dhawan…. appeared first on Vishva Gujarat.

PHOTOS: મળો ચોકલેટી Rajinikanth ને!

$
0
0

Chocolate statue for Rajinikanth

ચોકલેટી રજનીકાંત

Chocolate statue for Rajinikanth
બોલીવુડ અભિનેતા રજનીકાંત સાઉથનાં ફેમસ સ્ટાર છે. ત્યાંના લોકો તેમને ભગવાનની જેમ પૂજે છે. રજનીકાંત એક એવુ નામ છે જેને ક્યારેય પરિચયની આવશ્યકતા નથી. તેમની બધી ફિલ્મ રીલીઝ થયા પહેલા જ હિટ થઇ જાય છે.

ચોકલેટી રજનીકાંત

Chocolate statue for Rajinikanth
રજની સરને લોકો માત્ર એક સ્ટારનાં રૂપમાં નહિ પરંતુ એક સારા માણસનાં રૂપમાં પણ ઓળખે છે. ચેન્નાઈનાં એક કાફેએ તેમની ચોકોલેટની મૂર્તિ બનાવી છે. આ મૂર્તિ રજની સરનાં લુકને કોપી કરીને બનાવવામાં આવી છે.

ચોકલેટી રજનીકાંત

Chocolate statue for Rajinikanth
આ કાફેનું નામ 'જુકા' છે લગભગ ૬૦૦ કિલો ચોકલેટથી બનેલી રજની સરની આ મૂર્તિને જુકા કાફેએ પદ્મવિભૂષણ મળવા અને તેમની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૪૦ વર્ષ પૂરા કર્યાની ખુશીમાં બનાવી છે.

ચોકલેટી રજનીકાંત

Chocolate statue for Rajinikanth
તમને જણાવી દઈએ કે, ચોકલેટની આ મૂર્તિને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે અને ત્યારે લોકો ચોકલેટની મૂર્તિને પગે લાગવાનું નથી ભૂલતા.

The post PHOTOS: મળો ચોકલેટી Rajinikanth ને! appeared first on Vishva Gujarat.

નસીરુદ્દીન શાહ અને કલ્કી કોચલીનની ફિલ્મ ‘Waiting’નું ટ્રેલર રીલીઝ

$
0
0

Trailer Of Kalki Koechlin-Naseeruddin Shah-Starrer 'Waiting' Is Out

બોલીવુડની ફિલ્મ 'Waiting' નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અભિનેતા નસીરુદ્દીન શાહ અને અભિનેત્રી કલ્કી કોચલીન છે. આ ફિલ્મ બાકી ફિલ્મોથી અલગ છે. આ ફિલ્મની સ્ટોરી એવા બે લોકોની છે જેમના જીવનસાથી હોસ્પિટલમાં કોમમાં છે.

નસીરુદ્દીન શાહ હોસ્પિટલમાં કોમામાં સરકેલી તેની પત્નીને મળવા જાય છે. તે હોસ્પિટલમાં કલ્કી કોચ્લીન પણ પથારીમાં સુતેલા પોતાના પતિની બાજુમાં બેસીને રોઈ રહી હોય છે. પછી નસીરુદ્દીન શાહ અને કલકી કોચલીનની મુલાકાત થાય છે અને આ મુલાકાત મિત્રતામાં ફેરવાઈ જાય છે.

https://youtu.be/fhnbNJacdAQ

આ ટ્રેલર ઘણું જ ઈન્ટરેસ્ટીંગ લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, કલ્કી કોચલીનમની છેલ્લી ફિલ્મ 'માર્ગરેટા વિથ સ્ટ્રો' ઘણી જ સફળ રહી હતી. જેમાં કલ્કીના ખુબ જ વખાણ થયા હતા.

The post નસીરુદ્દીન શાહ અને કલ્કી કોચલીનની ફિલ્મ ‘Waiting’ નું ટ્રેલર રીલીઝ appeared first on Vishva Gujarat.

દુષ્કાળ પીડિત લાતૂર માટે Riteish Deshmukh એ આપ્યા રૂપિયા ૨૫ લાખ

$
0
0

Riteish Deshmukh contributes 25 lakhs for drought relief in Latur

ભયાનક દુષ્કાળ સામે લડી રહેલા મહારાષ્ટ્રના બોલીવુડ સ્ટાર્સ સતત મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. નાના પાટેકર, આમીર ખાન અને અક્ષય કુમાર દુષ્કાળગ્રસ્ત પીડિત જીલ્લાઓ માટે આ દિવસોમાં સક્રિય છે. આ સાથે જ મહારાષ્ટ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ઘણા દુષ્કાળ પીડિતો માટે કામ કરી રહ્યા છે. તેમની સાથે જ અભિનેતા Riteish Deshmukh પણ દુષ્કાળગ્રસ્ત લોકોની મદદમાં આગળ આવ્યા છે.

રીતેશ દેશમુખે પોતાના ગૃહ નગર લાતૂરમાં યાત્રા દરમિયાન દુષ્કાળ રાહત માટે 'જલયુક્ત લાતૂર' ને ૨૫ લાખ રૂપિયાનું ફંડ આપ્યું છે. જળયુક્ત લાતૂર એવી પહેલ છે જે લાતૂરને જળયુક્ત બનાવવા માટે જન ભાગીદારીથી શરુ કરવામાં આવી છે. આ પહેલે વિસ્તારને પાણી ઉપલબ્ધ કરાવનારી મંજીરા નદીને સાફ કરવાનું કામ પોતાના હાથમાં લીધું છે.

'જલયુક્ત લાતૂર' ૧૮ કિલોમીટરના વિસ્તારમાં નદીની ઉંડાઈ અને તેની પહોળાઈ ૮૦ મીટર કરવાની છે. આનાથી વરસાદનું પાણી રોકવામાં મદદ મળશે અને પાણી આખા વર્ષ માટે ઉપલબ્ધ રહેશે. પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખનાં પુત્ર રીતેશ દેશમુખે આ પહેલનાં વખાણ કર્યા છે. સાથે જ તેમણે આ અભિયાનનો ચહેરો બનવા પર પણ પોતાની સહેમતી આપી છે.

The post દુષ્કાળ પીડિત લાતૂર માટે Riteish Deshmukh એ આપ્યા રૂપિયા ૨૫ લાખ appeared first on Vishva Gujarat.

જુઓ….બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

$
0
0

Bollywood Sherlyn Chopra Actress Unseen Photos

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 1
શર્લિન ચોપડા એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે. શર્લિન ચોપડાનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તેને સ્ટેનલે ગર્લ્સ હાઈ સ્કુલ અને સેન્ટ એન્ન કોલેજ ફોર વુમેન, સિકંદરાબાદમાં અભ્યાસ કર્યો હતો.

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 2
પોતાના હોટ ફોટો અને વીડિયો પર નિવેદન કરવાની શેર્લિન ચોપડા પૂનમ પાંડેની જેવી જ એક્ટ્રેસ છે. ઘણી વખત તેને નુકશાન ઉઠાવવું પડ્યું છે. ચોપડાએ બોલીવુડમાં કેટલીક નાની ભૂમિકાની સાથે પોતાના અભિનયની શરૂઆત કરી હતી. તે ટાઈમ પાસ, રેડ સ્વસ્તિક અને ગેમ જૈસી જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તેને તેલુગુ ફિલ્મોની શરૂઆત ફિલ્મ બાય અરવિંદથી કરી હતી. ચોપડાએ બીગ બોસમાં ભાગ લીધો હતો. તે પ્રથમ ભારતીય મહિલા છે જેને પ્લેબોય મેગેઝિન માટે ન્યુડ પોઝ આપ્યો હતો. તો આજે આપણે જોઈએ શર્લિન ચોપડાના Unseen Photos......

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 3

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 4

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

(

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 6

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 7

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 8

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 9

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 10

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 11

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 12

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 13

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 14

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 15

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 16

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 17

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 18

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 19

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

3Bollywood Actress Sherlyn Chopra Hot Photos 20

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 21

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 22

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 23

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 24

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 25

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 26

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 27

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 28

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 29

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 30

The post જુઓ….બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos appeared first on Vishva Gujarat.


Photos: ‘The Kapil Sharma Show’શોમાં પહોંચી ફિલ્મ ‘અઝહર’ની ટીમ

$
0
0

Emraan Hashmi, Prachi Desai, Lara Dutta promote Azhar on The Kapil Sharma Show

'The Kapil Sharma Show' શોમાં પહોંચી ફિલ્મ 'અઝહર' ની ટીમ

Emraan Hashmi, Prachi Desai, Lara Dutta promote Azhar on The Kapil Sharma Show

'ધ કપિલ શર્મા' શોનાં અપકમિંગ એપિસોડમાં 'અઝહર' ની ટીમ ફિલ્મનું પ્રમોશન કરતું દેખાશે. હાલમાં જ ઇમરાન હાશમી, પ્રાચી દેસાઈ, લારા દત્તા, મહોમ્મદ અઝરૂદ્દિને શો માટે પ્રમોશન એપિસોડ શૂટ કર્યો હતો. જેના ફોટા સામે આવ્યા છે.

ફોટા પરથી જોઈ શકાય છે કે, મજનુની જેમ જ હોસ્ટ કપિલ શર્મા એટલે કે કપ્પુ ફિલ્મની એક્ટ્રેસ પ્રાચી દેસાઈ અને લારા દત્તા પર લટ્ટુ થતા દેખાઈ રહ્યા છે. ત્યાંજ, સુનીલ ગ્રોવર અને કીકુ શારદા ઇમરાન હાશમી અને અઝરુદ્દીનની સાથે મસ્તી ભરેલા અંદાજમાં ક્રિકેટ રમતા દેખાય છે. જણાવી દઈએ કે, 'અઝહર' ૧૩ મેએ રીલીઝ થશે.

ફિલ્મમાં અઝહરની ભૂમિકા ઇમરાન હાશમી નિભાવી રહ્યા છે. અઝહરના રોલને પરદા પર દેખાડવા માટે હાશ્મીએ અઝરુદ્દીનની સાથે ઘણો સમય વિતાવ્યો છે. જેનાથી તે તેમના સ્વભાવ અને ચાલ-ચલનને પોતાના કિરદારમાં લાવી શકે. ફિલ્મમાં દેખાડવાની કોશિશ કરવામાં આવી છે કે, કેવી રીતે અઝહર શાનદાર લોકપ્રિયતા છતાય સટટાબાજીમાં ફસાયા હતા. ફિલ્મમાં નરગીસ ફખરી અને પ્રાચી દેસાઈ પણ મહત્વના રોલમાં છે.

તમને જણાવી દઈએ કે, 23 એપ્રિલે લોન્ચ થયેલા 'ધ કપિલ શર્મા શો' નાં પહેલા મહેમાન બોલીવુડના કિંગ શાહરૂખ ખાન હતા. આ એપિસોડ દિલ્હીમાં શૂટ કરવામાં આવ્યો હતો. જે ઘણો જ સફળ રહ્યો હતો. આગળ જુઓ વધુ ફોટા....

'ધ કપિલ શર્મા' શોમાં પહોંચી ફિલ્મ 'અઝહર' ની ટીમ

Emraan Hashmi, Prachi Desai, Lara Dutta promote Azhar on The Kapil Sharma Show

'ધ કપિલ શર્મા' શોમાં પહોંચી ફિલ્મ 'અઝહર' ની ટીમ

Emraan Hashmi, Prachi Desai, Lara Dutta promote Azhar on The Kapil Sharma Show

'ધ કપિલ શર્મા' શોમાં પહોંચી ફિલ્મ 'અઝહર' ની ટીમ

Emraan Hashmi, Prachi Desai, Lara Dutta promote Azhar on The Kapil Sharma Show

'ધ કપિલ શર્મા' શોમાં પહોંચી ફિલ્મ 'અઝહર' ની ટીમ

Emraan Hashmi, Prachi Desai, Lara Dutta promote Azhar on The Kapil Sharma Show

'ધ કપિલ શર્મા' શોમાં પહોંચી ફિલ્મ 'અઝહર' ની ટીમ

Emraan Hashmi, Prachi Desai, Lara Dutta promote Azhar on The Kapil Sharma Show

'ધ કપિલ શર્મા' શોમાં પહોંચી ફિલ્મ 'અઝહર' ની ટીમ

Emraan Hashmi, Prachi Desai, Lara Dutta promote Azhar on The Kapil Sharma Show

The post Photos: ‘The Kapil Sharma Show’ શોમાં પહોંચી ફિલ્મ ‘અઝહર’ ની ટીમ appeared first on Vishva Gujarat.

મને એવોર્ડ્સ મેળવવાની કોઈ આશા નથી : Sunny Leone

$
0
0

I don’t expect to get any award: Sunny Leone

સની લિયોન

I don’t expect to get any award: Sunny Leone

પોર્નસ્ટારમાંથી એક્ટ્રેસ બનેલી Sunny Leone એ કહ્યું કે, તેને પુરસ્કાર પ્રાપ્ત કરવાની કોઈ આશા નથી અને તે ફક્ત પોતાના ફેંસને પ્રેમ કરે છે. એમ પૂછવા પર કે તેમના માટે ફિલ્મ સમીક્ષકોની પ્રતિક્રિયા મહત્વ રાખે છે કે ફેંસનો પ્રેમ? સનીએ જવાબ આપ્યો કે, સમીક્ષક ફિલ્મ ટીકીટ નથી ખરીદતા. તે મફતમાં ફિલ્મ જોવે છે પરંતુ, ફેંસ ટીકીટ ખરીદી ફિલ્મ જોવે છે. મારા માટે આવા લોકો વધારે મહત્વ રાખે છે. હું ક્યારેય કોઈ પુરસ્કારની ઉમ્મીદ નથી ર્કાહતી. હું ફક્ત ફેંસનો પ્રેમ ઈચ્છું છું અને તેમના સમર્થનની ઉમ્મીદ કરું છું.

શું તમને બોલીવુડમાં સબજેક્ટ આધારિત ફિલ્મો મળી રહી છે? જવાબમાં તેમણે કહ્યું કે, એક કલાકારનાં રૂપમાં આપને હંમેશા સબજેક્ટ આધારિત ફિલ્મોની તલાશમાં રહે છે. વિષયવસ્તુ આધારિત ફિલ્મો વ્યક્તિ-વ્યક્તિનાં નજર પર નિર્ભર કરે છે. મને એવી ફિલ્મો પસંદ કરવી ગમે છે જેમાં મને દમદાર રોલ મળે.

રાઈટર બની સની લિયોન
એક્ટ્રેસ સની લિયોને બોલીવુડમાં પોતાના અભિનયથી લોકોના દિલને જીત્યાં છે અને હવે તે રાઈટરના રૂપમાં પોતાના કરિયરમાં નવી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. સનીએ 'સ્વીટ ડ્રીમ્સ' નામનું એક પુસ્તક લખ્યું છે જેમાં ૧૨ શોર્ટ સ્ટોરીઝ છે.

'મસ્તીઝાદે' ની એક્ટ્રેસે કહ્યું કે, રાઈટિંગની વાત તેમના મગજમાં ક્યારેય નહતી પરંતુ તેમની પાસે એવા કેટલાક વિચાર હતાં જેનાથી તેમને રાઈટિંગ કરવા માટે પ્રેરણા મળી. સનીએ એક ઈન્ટરવ્યુંમાં કહ્યું કે, 'મારા મગજમાં રાઈટિંગનો વિચાર નહતો. હું માત્ર અલગ-અલગ સ્ટોરીઝ અને વિષયો વિશે વિચારી રહી હતી પરંતુ હકીકતમાં મેં ક્યારેય કશુજ લખ્યું નથી. આ પહેલી વખત છે કે મેં કંઈક લખ્યું છે. જયારે હું નાની હતી ત્યારે એક ડાયરી રાખતી હતી, પણ મારી મમ્મીએ ડાયરી વાંચી લીધી અને ત્યારબાદ મેં ડાયરી લખવાનું બંધ કરી દીધું હતું.

૩૪ વર્ષની એક્ટ્રેસે કહ્યું કે, જયારે પબ્લિકેશન હાઉસ જગરનોટ બુકે ૧૨ શોર્ટ સ્ટોરીઝને લખવા માટે સંપર્ક કર્યો હતો. ત્યારે તેમણે આને પડકારનાં રૂપમાં લીધું અને આને ત્રણ મહિનાનાં અંદર પૂરું કર્યું.

સની લિયોન

I don’t expect to get any award: Sunny Leone

સની લિયોન

I don’t expect to get any award: Sunny Leone

સની લિયોન

I don’t expect to get any award: Sunny Leone

સની લિયોન

I don’t expect to get any award: Sunny Leone

સની લિયોન

I don’t expect to get any award: Sunny Leone

સની લિયોન

I don’t expect to get any award: Sunny Leone

સની લિયોન

I don’t expect to get any award: Sunny Leone

સની લિયોન

I don’t expect to get any award: Sunny Leone

The post મને એવોર્ડ્સ મેળવવાની કોઈ આશા નથી : Sunny Leone appeared first on Vishva Gujarat.

Pratyusha Banerjee સુસાઇડ કેસ : રાહુલ રાજે કર્યો અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો ખુલાસો

$
0
0

Pratyusha Banerjee was under the influence of alcohol when she committed suicide, suggest forensic reports

પ્રત્યુશા બેનર્જી

Pratyusha Banerjee was under the influence of alcohol when she committed suicide, suggest forensic reports

Pratyusha Banerjee ના સુસાઈડ કેસમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે. દરરોજ આ કેસમાં નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. પ્રત્યુષાનાં મૃત્યુ પછી શકના ઘેરામાં આવેલા બોયફ્રેન્ડ રાહુલ રાજે હવે પોલીસ આગળ પોતાનું મોઢું ખોલ્યું છે અને સ્પષ્ટ કહી દીધું છે કે, પ્રત્યુષાની મોતના દિવસે શું થયું હતું.

છેલ્લા કેટલાક દિવસોમાં રાહુલે કબુલ કરી લીધું છે કે હા, પ્રત્યુષા તેના જ બાળકની માતા બનવાની હતી. રાહુલે વધુમાં કહ્યું કે, પ્રત્યુષાએ અને પોતે મળીને અબોર્શનનો નિર્ણય લીધો હતો. તેવું અમે એટલા માટે કર્યું હતું કારણ કે અમે લગ્ન કર્યા નહોતા. અમે લીવઈનમાં રહેતા હતા. રાહુલે કહ્યું કે, ભવિષ્યને જોતા આ નિર્ણય લીધો હતો કારણ કે અમે નવેમ્બરમાં લગ્ન કરવાના હતા.

આ સાથે રાહુલે ખુલાસો કર્યો કે, પ્રત્યુષાને ડ્રગ્સ લેવાની આદત પડી ગઈ હતી. સાથે તે ફાઇનાન્સિયલ સ્ટ્રેસથી પસાર થઇ રહી હતી. રાહુલે કહ્યું કે, દારુ પીધા પછી પ્રત્યુષા પોતાના પર કંટ્રોલ ખોઈ બેસતી હતી. પ્રત્યુષાના મોટા ભાગના મિત્રો આ વાત જાણતા હતા.

પ્રત્યુષા પર બેંકોનું પણ ઘણું દેવું વધી ગયું હતું. પોતાના કામથી તે જેટલું કમાતી હતી તે બધાજ રૂપિયા તેની માતાના એકાઉન્ટમાં જમા થતા હતા. જો કે, પ્રત્યુષાની બોડીની કેમિકલ એનાલીસીસ રેપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પ્રત્યુષા સુસાઇડ વખતે ઘણી જ નશામાં હતી. તે સાથે તેની બોડીમાં આલ્કોહોલની માત્રા પણ વધારે મળી હતી.

પ્રત્યુશા બેનર્જી

Pratyusha Banerjee was under the influence of alcohol when she committed suicide, suggest forensic reports

પ્રત્યુશા બેનર્જી

Pratyusha Banerjee was under the influence of alcohol when she committed suicide, suggest forensic reports

પ્રત્યુશા બેનર્જી

Pratyusha Banerjee was under the influence of alcohol when she committed suicide, suggest forensic reports

પ્રત્યુશા બેનર્જી

Pratyusha Banerjee was under the influence of alcohol when she committed suicide, suggest forensic reports

પ્રત્યુશા બેનર્જી

Pratyusha Banerjee was under the influence of alcohol when she committed suicide, suggest forensic reports

પ્રત્યુશા બેનર્જી

Pratyusha Banerjee was under the influence of alcohol when she committed suicide, suggest forensic reports

પ્રત્યુશા બેનર્જી

Pratyusha Banerjee was under the influence of alcohol when she committed suicide, suggest forensic reports

પ્રત્યુશા બેનર્જી

Pratyusha Banerjee was under the influence of alcohol when she committed suicide, suggest forensic reports

The post Pratyusha Banerjee સુસાઇડ કેસ : રાહુલ રાજે કર્યો અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો ખુલાસો appeared first on Vishva Gujarat.

રિતિક-કંગનાના વિવાદને જોઈને બંને બાળકોને લઈને તુર્કી જતી રહી સુજૈન

$
0
0

Suzanne and Kids take off to Turkey Kangana-Hrithik conflict

રિતિક રોશન અને કંગના રનૌત વચ્ચેચાલી રહેલ વિવાદોને લઈને સુજૈન તેમના બંને છોકરા રીહન અને રીદાનને લઈને તુર્કી જતી રહી છે. તેથી આ વિવાદની અસર તેમના છોકરા પર ના પડી શકે.

સુજૈનનો પરિવાર તેમની બહેન સિમોન અને માતા-પિતા ફિરોજ-જરીનના લગ્નની 50મી વર્ષગાંઠ માનવવા માટે તુર્કી ગયા છે. સુજૈને ઓનલાઈન વિશ કર્યું અને કહ્યું કે " મમ્મી અને પપ્પાને લગ્નની વર્ષગાંઠ પર ઘણી શુભકામના. અમે બહુ જ નસીબદાર છીએ કે જેને તમારા જેવા માતા-પિતા મળ્યા છે.રિતિક અને કંગનાના વિવાદથી દુર આ પરિવાર બીચ પર આનંદ માંણી રહ્યો છે. સુજૈને તેમના બાળકો સાથેની  તસ્વીર twitter પર પોસ્ટ કરી છે.

જો કે, ટીવી રીપોર્ટ અનુસાર, રિતિકને લાગ્યું કે આ મામલો ગંભીર થઇ રહ્યો છે તેથી તેમણે છોકરાને મુંબઈથી બહાર મોકલવાનો નિર્યણ કર્યો. એક અઠવાડિયાથી રિતિક-કંગનાના ઈ-મેલ્સની ચર્ચા ચાલી રહી છે. તેને ધ્યાનમાં રાખીને છોકરાને તેમની મમ્મી પાસે મોકલી દીધાં.

The post રિતિક-કંગનાના વિવાદને જોઈને બંને બાળકોને લઈને તુર્કી જતી રહી સુજૈન appeared first on Vishva Gujarat.

જુઓ…બોલીવુડ એક્ટ્રેસીસની Oops Moments

$
0
0

Bollywood and Hollywood Actress Oops Moments

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 1
ક્યારેક રેમ્પ પર તો ક્યારેક કોઈ ઇવેન્ટમાં, એવું ઘણી વખત જોવા મળ્યું છે જયારે અભિનેત્રીઓ પોતાના ડ્રેસના કારણે શરમાવું પડે છે. એમાં કેટલીક એક્ટર્સના ડ્રેસ વધુ રિવીલીંગ હોય છે અથવા પછી ટાઈટ હોવાના કારણે ઉપ્સ મોમેન્ટસનો શિકાર બની જાય છે. તો આવો આજે અમે તમને બોલીવુડની કેટલીક એવી એક્ટર્સના ઉપ્સ મોમેન્ટસના ફોટા બતાવીએ છીએ.

આ યાદીમાં તનીષા મુખર્જી, પરિણીતી ચોપરા, રીચા ચઢ્ઢા, હોલીવુડ ટોપ સિંગર સેલેના ગોમેજ, બ્રિટની સ્પીયર્સ, જેનિફર લોપેજ, કીમ કાર્દાર્શિયન, નિકી મીનાજ, રિહાના અને માઇલી સાયરસના નામનો સમાવેશ થાય છે. જુઓ આગળ વધુ ફોટોસ......

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 2

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 3

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 4

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 5

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 6

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 7

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 8

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 9

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 10

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 11

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 12

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 13

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 14

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 15

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 16

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 17

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 18

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 19

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 20

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 21

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 22

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 23

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 24

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 25

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 26

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 27

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 28

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 29

બોલીવુડ એક્ટર્સની Oops Moments

Bollywood and Hollywood Actress Oops Moments 30

The post જુઓ…બોલીવુડ એક્ટ્રેસીસની Oops Moments appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images