Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Channel Catalog


Channel Description:

Just another WordPress site

older | 1 | .... | 138 | 139 | (Page 140) | 141 | 142 | .... | 200 | newer

  0 0

  આયુષ શર્મા

  ayush

  આયુષ ફેમસ સ્ક્રીન-રાઈટર સલીમ ખાનના જમાઈ છે, આ સંબંધથી તે સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાનના બનેવી છે. તાજેતરમાં અર્પિતા ખાન મમ્મી બની છે. તેના પુત્રનું નામ આહિલ છે.

  અક્ષય કુમાર

  akshay

  એક્ટર અક્ષય કુમારે વર્ષ ૨૦૦૧ માં એક્ટર રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાની પુત્રી ટ્વિન્કલ ખન્ના સાથે મેરેજ કર્યા હતા. તેમને બે બાળકો છે આરવ અને નિતારા.

  આદિત્ય ચોપડા

  aaditya

  ફિલ્મમેકર આદિત્ય ચોપડા ફેમસ પ્રોડ્યુસર-ડિરેકટર મુખર્જીના જમાઈ છે. આ વર્ષે રાણી-આદિત્યના ઘરે પુત્રી આદિરાનો જન્મ થયો છે.

  અજય દેવગણ

  ajay

  અજય દેવગણે વર્ષ ૧૯૯૯ માં કાજોલ સાથે મેરેજ કર્યા હતા. તે એક્ટ્રેસ તનુજાના જમાઈ છે. અજય અને કાજોલને બે બાળકો છે ન્યાસા અને યુગ.

  ભરત તખ્તાની

  bharat

  ભરત તખ્તાનીએ વર્ષ ૨૦૧૨માં ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી ઈશા દેઓલ સાથે મેરેજ કર્યા છે.

  સૈફ અલી ખાન

  saif

  એક્ટર સૈફ અલી ખાને વર્ષ ૨૦૧૨ માં રણધીર કપૂર અને બબીતા કપૂરની પુત્રી કરીના કપૂર સાથે મેરેજ કર્યા છે.

  ભરત સાહની

  bharat-sahni

  ભરત સાહની એક્ટર રિશી કપૂર અને નીતુ કપૂરના જમાઈ છે. ભરત-રિદ્ધીમાની પુત્રીનું નામ સમારા છે.

  નિખિલ નંદા

  nikhil

  ફેમસ બિઝનેશમેન નિખિલ નંદા, બચ્ચન પરિવારના જમાઈ છે. તેમણે અભિષેકની મોટી બહેન શ્વેતા સાથે મેરેજ કર્યા છે.

   કૃણાલ ખેમુ

  kunal

  ૨૦૦૯ માં ફિલ્મ ઢુંઢતે રહ જાઓગેના સેટ પર કૃણાલની મુલાકાત સોહા અલી ખાન સાથે થઈ હતી. ત્રણ વર્ષ ડેટિંગ અને ત્યારબાદ લિવ-ઇન-રિલેશનશિપમાં રહ્યા પછી તેમણે ૨૦૧૫ માં મેરેજ કર્યા હતા.

  ધનુષ

  dhanush

  ધનુષ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતના જમાઈ છે.

  The post આયુષ શર્માથી લઈને સૈફ અલી ખાન સુધી, આ છે Bollywood ના ફેમસ જમાઈ appeared first on Vishva Gujarat.


  0 0

  બીગ બોસ-૧૦ ની સ્પર્ધક Nitibha Kaul

  ‘ગુગલ ગર્લ’ Nitibha Kaul ટીવી રિયાલીટી શો ‘બીગ બોસ-૧૦’ માં એક સામાન્ય સ્પર્ધક તરીકે જોવા મળી હતી. બીગ બોસ-૧૦ નાં વિજેતા મનવીર ગુજ્જરને તેમની સાથે સ્ટાર પ્લસના પ્રખ્યાત ડાન્સિંગ રિયાલીટી શો ‘નચ બલીયે’ ની આગામી સિઝનમાં જોડી તરીકે ભાગ લેવા માટે સંપર્ક સાધ્યો હતો.

  બીગ બોસ-૧૦ ની સ્પર્ધક Nitibha Kaul

  ગુલાબી રંગના આ ડ્રેસમાં નિતીભા કૌલ એક ડોલની જેમ દેખાઈ રહી છે.

  બીગ બોસ-૧૦ ની સ્પર્ધક Nitibha Kaul

  તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં નિતીભા દિલ્હીમાં થનાર ઘણા ઇવેન્ટમાં જજના રૂપમાં જોવા મળી રહી છે.

  બીગ બોસ-૧૦ ની સ્પર્ધક Nitibha Kaul

  નિતીભા કૌલને ઘણી રીતના શોમમાં પણ હાજર રહી છે જેમાં તે પોતાના ગીતોથી લોકોને ઝકડી રાખ્યા હતા.

  બીગ બોસ-૧૦ ની સ્પર્ધક Nitibha Kaul

  નિતીભા કૌલ હવે એક મોડલ બની ગઈ છે અને ‘માઈન એન યુર વેડિંગ શો’ નામના પ્રખ્યાત બ્રાંડ સાથે પોતાના પ્રથમ કામની શરૂઆત કરી ચુકી છે.

  બીગ બોસ-૧૦ ની સ્પર્ધક Nitibha Kaul

  પોતાના કામની શરૂઆત માટે તેમને પોતાનું પ્રથમ ફોટોશૂટ કરાવી લીધું છે.

  The post બીગ બોસ-૧૦ ની સ્પર્ધક Nitibha Kaul એ કરાવ્યું કંઇક આવા અંદાજમાં ફોટોશૂટ appeared first on Vishva Gujarat.


  0 0

  ટ્રાન્સપરંટ ગાઉનમાં જોવા મળી ઈશિતા-શગુનની જોડી


  આમ તો બધા જાણે છે કે, ‘યે હૈ મોહબ્બતે’ ની ઈશિતા (Divyanka Tripathi) - શગુનની ઓન-સ્કીન પર ક્યારેય એકબીજા સાથે બન્યું નથી. પરંતુ ઓફ સ્ક્રીન આ બાને ઘણી સારી મિત્ર છે.

  ટ્રાન્સપરંટ ગાઉનમાં જોવા મળી ઈશિતા-શગુનની જોડી

  શુક્રવારના શોમાં શગુનનું પાત્ર નિભાવનાર એભિનેત્રી અનીતા હસનંદાનીએ પોતાના નવા સ્ટોર ‘ધ બૈગ ટોક’ લોન્ચ કર્યું હતું.

  ટ્રાન્સપરંટ ગાઉનમાં જોવા મળી ઈશિતા-શગુનની જોડી

  તેને પ્રમોટ કરવા માટે દિવ્યંકા ત્રિપાઠી પહોંચી હતી. દિવ્યંકા ત્રિપાઠી અને અનિતા બંનેએ ટ્રાન્સપેરેન્ટ બ્લેક કલરની ગાઉન પહેરી હતી.

  ટ્રાન્સપરંટ ગાઉનમાં જોવા મળી ઈશિતા-શગુનની જોડી

  તમને જણાવી દઈએ કે, અનિતા હસનંદાની અને તેમના પતિ રોહિત રેડ્ડીના નવા સ્ટોરની લોન્ચિંગ પર ટીવીના ઘણા સેલેબ્સ પહોચ્યા હતા.

  ટ્રાન્સપરંટ ગાઉનમાં જોવા મળી ઈશિતા-શગુનની જોડી

  આ પાર્ટીમાં મોની રોય, નિયા શર્મા, કિશ્વર મર્ચન્ટ, ભારતી સિંહ, રવિ દુબે, સરગુન મેહતા, વાહબિજ દોરાબજી, ક્રિસ્ટલ ડિસોઝા પણ સ્થળ પર જોવા મળી હતી.

  ટ્રાન્સપરંટ ગાઉનમાં જોવા મળી ઈશિતા-શગુનની જોડી

  ઉલ્લેખનીય છે કે, મિડલ ક્લાસ ફેમેલીમાં જન્મેલી દિવ્યંકા ક્યારેક આર્મી ઓફિસર બનવા માંગતી હતી. માતા-પિતા બંને એનસીસી કેન્ડેટ રહ્યા હતા એટલા માટે દિવ્યંકા પણ ઘણા વર્ષો એનસીસી કેન્ડેટ રહી હતી. જ્યાં તેમણે બંદૂક ચલાવવાનું શીખી હતી. તે પોતાના સ્કૂલનાં શૂટિંગ રેંજમાં નિશાન સાધવાની પ્રેક્ટીસ કરતી હતી. ઘણા ગોલ્ડ અને સિલ્વર મેડલ્સ તે જીતી ચૂકી છે. આ સિવાય તેમને હોર્સ રાઈડીંગ અને વોટર રાઈડિંગનો પણ શોખ છે.

  ટ્રાન્સપરંટ ગાઉનમાં જોવા મળી ઈશિતા-શગુનની જોડી

  દિવ્યંકાના કરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૪ થી ઝીટીવી ચેનલના ઇન્દીયાઝ બેસ્ટ સિનેસ્ટાર્સથી થઇ હતી. આ ટેલેન્ટ શોમાં ભાગ લેવા અંતે તે ભોપાલથી દિલ્હી પહોંચી હતી. ત્યાં ભાગ લેવા આવેલી મોડેલ્સને જોઈ દિવ્યંકા ગભરાઈ ગઈ હતી. તેમ છતાં તેમણે આ ટેલેન્ટ શોમાં ભાગ લીધો અને બ્યુટીફૂલ સ્કીન એવોર્ડ જીત્યો.

  ટ્રાન્સપરંટ ગાઉનમાં જોવા મળી ઈશિતા-શગુનની જોડી

  આ દિવસોમાં તે પોપ્યુલર શો 'Yeh Hai Mohabbatein' માં ડોક્ટર ઈશિતા ભલ્લાના રોલમાં દેખાઈ રહી છે.

  જુઓ આગળ વધુ ફોટોસ....

  ટ્રાન્સપરંટ ગાઉનમાં જોવા મળી ઈશિતા-શગુનની જોડી

  ટ્રાન્સપરંટ ગાઉનમાં જોવા મળી ઈશિતા-શગુનની જોડી

  The post ટ્રાન્સપરંટ ગાઉનમાં જોવા મળી ઈશિતા-શગુનની જોડી appeared first on Vishva Gujarat.


  0 0

  ટીવી પર જોવા મળતી સીધી-સાદી ટીવી એક્ટ્રેસ રિયલ લાઈફમાં છે ઘણી બોલ્ડ

  tv1

  તાજેતરમાં ટીવી એક્ટ્રેસ સિરીયલ અથવા શો માં પોતાના લૂકના બદલે પોતાના રિયલ લાઈફના લુક્સના કારણે ચર્ચામાં રહેવા લાગી છે. જે પ્રકારે ટીવી ઇન્ડસ્ટ્રી બોલ્ડ થતી જઈ રહી છે, તે પ્રમાણે આ ઇન્ડસ્ટ્રીની સંસ્કારી બહુ પણ હવે સાડીના પલ્લુનું દામન છોડી બિકિની બેબ્સના લૂકમાં ચર્ચામાં આવી છે. ટીવી સ્ક્રીનમાં આ એક્ટ્રેસ જેટલી ટ્રેડીશનલ અને સિમ્પલ નજર આવે છે તેટલી આ એક્ટ્રેસ રિયલ લાઈફમાં સ્ટાઇલીશ, ગ્લેમરસ અને બોલ્ડ છે. તાજેતરમાં ઘણી ટીવી એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સની સાથે પોતાના બિકિની લૂકમાં કેટલાક ફોટા શેર કર્યા છે.

  સોનારિકા ભદોરિયા

  sonarika

  શો 'દેવો કે દેવ... મહાદેવ' માં પાર્વતીનો રોલ પ્લે કરી ફેમસ થયેલ એક્ટ્રેસ સોનારિકા ભદોરિયા બીચ વેકેશન એન્જોય કરી રહી છે. સોનારિકાએ ઇન્સ્ટાગ્રામ પર બિકીની ફોટો પોસ્ટ કર્યો હતો. સોનારિકા ભદોરિયા તાજેતરમાં પોતાના બિકીની ફોટાના કારણે ચર્ચાનો વિષય બની હતી. ધાર્મિક રોલ પ્લે કર્યા પછી જાહેરમાં આવા ફોટા પોસ્ટ કરવા પર લોકો તેની ટીકા કરી રહ્યા છે. જો કે, સોનારિકાએ તેમના પર વળતો પ્રહાર કર્યો હતો.

  કવિતા કૌશિક

  kavita

  કવિતા કૌશિકને નાના પડદા પર ભલે તમે ખાકી વર્દીમાં જોઈ હોય પરંતુ ટ્રાવેલિંગની શોખીન આ એક્ટ્રેસ રિયલ લાઈફમાં બિકીની લૂકમાં નજર આવી છે.

  જેનિફર વિંગેટ

  jenifer

  જેનિફર વિંગેટ આજકાલ અત્યંત ફૂલ અંદાજમાં નજર આવી રહી છે. જેનિફરે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો પોસ્ટ કર્યા છે. ટીવી સિરીયલ સરસ્વતીચંદ્રમાં તેના રાજસ્થાની ટ્રેડીશનલ લૂકની લોકો ઘણી પ્રશંસા કરી હતી. પરંતુ રિયલ લાઈફમાં જેનિફર બિંદાસ છે.

  શ્વેતા તિવારી

  shweta-tiwari

  'કસોટી જિંદગી' થી લઈને 'બેગુસરાય' જેવી સિરીયલમાં પોતાના ટ્રેડિશનલ લૂકમાં પોતાની સુંદરતાથી દર્શકોનું દિલ જીતનારી એક્ટ્રેસ શ્વેતા તિવારી બિકની લૂકમાં કમાલની લાગે છે.

  શ્વેતા સાલ્વે

  shweta

  શ્વેતા સાલ્વે અત્યારે પોતાની પ્રેગનન્સી એન્જોય કરી રહી છે. શ્વેતાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ગોવા ટ્રીપના ફોટા શેર કર્યા છે. આ ફોટામાં તે બિકીની લૂકમાં પોતાનો બેબી બંપ બતાવતી નજર આવી રહી છે.

  મૌની રોય

  mouny

  મૌની રોયનું આ હોટ લૂક તમે પહેલા ક્યારેય જોયું હશે નહિ. નાગિન સિરીયલની લીડ એક્ટ્રેસ મૌની રોય આજકાલ એક અલગ અંદાજમાં નજર આવી રહી છે. તે પોતાના લૂક પર કેટલાક એક્સપેરિમેન્ટ કરી રહી છે. ટેલિવિઝનની હોટ 'નાગિન' મૌની રોય ગોવામાં વેકેશન એન્જોય કરે છે. તેણે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પોતાના કેટલાક બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા છે. ફોટામાં તે બિકીની લૂકમાં દેખાય છે.

  નેહા મર્દા

  neha

  'બાલિકા વધૂ' સિરીયલની બહુ ગહના એટલે કે નેહા મર્દા સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં નેહા પોતાના પતિની સાથે થાઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે. આ દરમિયાન તેણે કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે. નેહાએ પોતાના બિકીની ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

  પૂજા બેનર્જી

  pooja

  'કોમેડી નાઈટ્સ બચાઓ' ની પૂજા બેનર્જીએ ઇન્સ્ટાગ્રામ પર એક સેક્સી બિકની ફોટો પોસ્ટ કર્યો છે. ખાસ વાત એ છે કે, પૂજાને 'દેવો કે દેવ મહાદેવ' માં સોનારિકાને બદલે પાર્વતીના રૂપમાં રિપ્લેસ કરવામાં આવી છે. આ પૂજાએ એક બિકિની ફોટો પોસ્ટ કરી બધાને આકર્ષિત કર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, પૂજાનો આ ફોટો વાયરલ થઈ ગયો છે અને તેના દુશ્મન દ્ધારા ઓનલાઈન ટ્રોલ્ડ થવા લાગ્યો છે.

  કરિશ્મા તન્ના

  karishma5

  આ વખતે  કરિશ્મા પોતાની હોટનેસના કારણે ચર્ચામાં છે. તે પોતાના બિકીની ફોટાના કારણે ચર્ચામાં છે. કરિશ્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી બિકીનીના ફોટા શેર કર્યા હતા. તે બ્લુ રંગની બિકીનીમાં હોટ લાગી રહી છે. કરિશ્મા ગર્લ્સ ગેંગની સાથે સ્વિમિંગ પુલમાં એન્જોય કરતી નજર આવી હતી.

   

   

  The post TV પર જોવા મળતી સીધી-સાદી ટીવી એક્ટ્રેસ રિયલ લાઈફમાં છે ઘણી બોલ્ડ appeared first on Vishva Gujarat.


  0 0

  'Comedy Nights Bachao' fame Pooja Bose With Boyfriend Kunal Verma

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 1

  'દેવો કે દેવ મહાદેવ' ની 'પાર્વતી' અત્યારે ઘણા જ ગ્લેમરસ અવતારમાં કલર્સ ચેનલ પર 'કોમેડી નાઈટ્સ બચાઓ' માં દેખાઈ રહી છે. આ પછી તે 'ગ્રેટ ગ્રાંડ મસ્તી' ફિલ્મમાં આફતાબ શિવદાસાની, રીતેશ દેશમુખ અને વિવેક ઓબેરોય સાથે દેખાશે. રીયલ લાઈફમાં પૂજા કુણાલ વર્મા સાથે કમિટેડ છે. આગળ વધુ વાંચો...

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 2

  પૂજા બેનર્જી આ પહેલા પૂજા બોઝ નામથી ઓળખાતી હતી. જયારે તે સ્ટાર પ્લસ પર સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં 'વૃંદા' નો રોલ નિભાવતી હતી ત્યારે મેરીડ હતી અને 'બોઝ' સરનેમ લગાવતી હતી. પરંતુ, તેના ડિવોર્સ પછી તેણે પોતાની ઓરીજીનલ સરનેમ 'બેનર્જી' લગાવવાનું શરુ કરી દીધું છે. સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં લીડ એક્ટરનો રોલ નિભાવતા કુણાલ વર્મા સાથે તેનું નામ ચર્ચવા લાગ્યું. ઘણી જગ્યાએ પૂજા અને કુણાલ આઉટીંગ કરતા પણ દેખાય છે. જુઓ પૂજા અને કુણાલના કેટલાક ફોટા....

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 3

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 4

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 5

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 6

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 7

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 8

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 9

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 10

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 11

  Pooja Bose With Boyfriend Kunal Verma

  pooja 12

  Pooja Bose

  pooja 13

  Pooja Bose

  pooja 14

  Pooja Bose

  pooja 15

  Pooja Bose

  pooja 16

  Pooja Bose

  pooja 17

  Pooja Bose pooja 18

  Pooja Bose

  pooja 19

  Pooja Bose

  pooja 20

  The post આ છે… ‘Comedy Nights Bachao’ ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ? appeared first on Vishva Gujarat.


  0 0

  ‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

  yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-1

  સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરીયલ ‘યે હૈ મોહબ્બતે’ માં રૈનાનું પાત્ર નિભાવનારી અભિનેત્રી કરિશ્મા શર્માની હોટ તસ્વીરો આ દિવસોમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

  ‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

  yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-2

  કરિશ્મા શર્માએ તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

  ‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

  yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-3

  કરિશ્મા ટીવીની દુનિયામાં ઘણા શોમાં ભાગ રહી ચુકી છે. તે સોની ટીવી, જી ટીવી, ચેનલ વી, સ્ટાર પ્લસની ઘણી સીરીયલમાં કામ કરી ચુકી છે.

  ‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

  yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-4

  તમને જણાવી દઈએ કે, સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરીયલ ‘યે હૈ મોહબ્બતે’ માં કરિશ્માએ ‘રૈના’ નું પાત્ર નિભાવ્યું હતું જે ‘ઈશિતા’ ના ભાઈ ‘બાલા’ થી પ્યાર કરતી હતી.

  ‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

  yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-5

  કરિશ્મા શર્માને જી ટીવીની સીરીયલ ‘પવિત્ર રિશ્તા’ માં ‘પિયા’ ના પાત્રથી ફેમ મળ્યું.

  ‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

  yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-6

  કરિશ્મા બોલીવુડની ફિલ્મ ‘પ્યાર કા પંચનામા ૨’ માં ટીનાનું પાત્ર નિભાવી ચુકી છે.

  ‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

  yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-7

  કરિશ્મા શર્માની બધી તસ્વીરો ઇન્સ્ટાગ્રામથી લેવામાં આવી છે.

  જુઓ આગળ વધુ ફોટોસ...

  ‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

  yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-8

  ‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

  yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-9

  ‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

  yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-10

  ‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

  yeh-hai-mohabbatein-actress-karishma-sharmas-photo-shoot-pics-are-breaking-the-internet-11

  The post ‘Yeh Hai Mohabbatein’ ની આ અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર appeared first on Vishva Gujarat.


  0 0

  Read Oscar 2017 Complete Winner List Just One Click

  ૮૯ મી એકડમી એવોર્ડ સેરેમની કેલીફોર્નીયાના હોલીવુડ ડોલ્બી થીયેટરમાં આયોજિત કરવામાં આવી હતી. ફિલ્મ જગતના સૌથી મોટા સન્માન Oscar એવોર્ડ ભારતીય સમય અનુસાર સવારે ૫.૩૦ વાગે શરુ થયો હતો. કાર્યક્રમમાં ૨૦૧૬ની બેસ્ટ ફિલ્મોને સન્માનિત કરવામાં આવી હતી. આ ફંકશન એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ ઓફ સાયન્સ તરફથી આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં Oscar એવોર્ડ વિનરોનું લીસ્ટ બહાર આવી ચુક્યું છે. તો આવો નજર નાંખીએ ઓસ્કાર વિનરની આ સંપૂર્ણ યાદી પર :

  બેસ્ટ અભિનેત્રી – એમા સ્ટોન ( લા લા લૈંડ)

  બેસ્ટ અભિનેતા – કેસે એફલેક મેનચેસ્ટર બાય ધ સી

  બેસ્ટ નિર્દેશક – ડેમિયલ શેઝેલ (લા લા લૈંડ)

  બેસ્ટ પિક્ચર – મૂનલાઈટ

  બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ – હેકસો રીઝ

  બેસ્ટ ડોકયુમેન્ટરી ફીચર – ઓ.જે : મેઈડ ઇન અમેરિકા

  બેસ્ટ કોસ્યુમ ડીઝાઇન :ફેંટાસ્ટીક બીટ્સ એન્ડ વેયરટુ ફાઇન્ડ દેમ

  બેસ્ટ મેકસ્પ અને હેયર સ્ટાઈલ - સુસાઈદ સ્ક્વાડ

  સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતા-માહેરશલા અલી (મુનલાઈટ)

  બેસ્ટ પ્રોડક્શન ડીઝાઇન - લા લા લૈંડ

  બેસ્ટ એનીમેટેડ ફીચર ફિલ્મ – જુટોપીયા

  બેસ્ટ શોર્ટ ફિલ્મ ( એનીમેટેડ) પાઈપર

  સર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મ- સેલ્સમેન

  સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – વાઓલા ડેવિસ (ફેંસેસ)

  બેસ્ટ વિઝ્યુલ ઈફેક્ટસ – ધ જંગલ બુક

  બેસ્ટ ફિલ્મ એડીટીંગ – હેકસો રીઝ

  બેસ્ટ શોર્ટ ફિલ્મ – સિંગ

  બેસ્ટ સિનેમોટોગ્રાફી – ( લા લા લૈંડ)

  બેસ્ટ ઓરીજનલ સોંગ – સીટી ઓફ સ્ટાર્સ (લા લા લૈંડ)

  બેસ્ટ ઓરીજીનલ સ્કોર –જસ્ટીન હુર્વીત્ઝ ( લા લા લૈંડ)

  બેસ્ટ ઓરીજીનલ સ્ક્રીનપ્લે –મેનચેસ્ટર બાઈ ધ સી

  બેસ્ટ એડપટેડ સ્ક્રીન પ્લે - મુનલાઈટ

  The post Oscar 2017 Winner List : જાણો કોની કિસ્મત ચમકી અને કોના સપનાં તૂટ્યા એક જ ક્લિકે appeared first on Vishva Gujarat.


  0 0

  Neil Nitin Mukesh મેરેજ પછી ફર્સ્ટ ટાઈમ પત્ની સાથે આઉટીંગ પર નજર આવ્યા 

  Neil Nitin Mukesh Steps Out With Wife Rukmini Sahay1

  બોલિવુડના ફેમસ એક્ટર નીલ નીતિન મુકેશે ૯ ફેબ્રુઆરીએ મુંબઈની રહેવાસી રુકમણી સહાય સાથે મેરેજ કર્યા હતા. મેરેજ પછી આ કપલ સાથે એરપોર્ટ પર જોવા મળ્યું હતું. હવે એકવાર ફરીથી નીલ તેમની પત્ની રુકમણી સાથે બહાર જોવા મળ્યા હતા. ફોટામાં તમે જોઈ શકો છે કે, નીલ અને રુકમણી કેટલા ખુશ નજર આવી રહ્યા છે. પીચ કલરના ડ્રેસમાં રુકમણી તો બીજી તરફ, બ્લુ આઉટફિટમાં નીલ વધારે હેન્ડસમ લાગી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે, નીલ તેમની માતા અને ભાઈની સાથે નજર આવ્યા હતા.

  Neil Nitin Mukesh મેરેજ પછી ફર્સ્ટ ટાઈમ પત્ની સાથે આઉટીંગ પર નજર આવ્યા 

  બોલિવુડ એક્ટર નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાય ૯ ફેબ્રુઆરીએ લગ્નગ્રંથીથી જોડાયા હતા. મેરેજના દરેક ફંક્શનમાં નીલ અને રુકમણી રાજસ્થાની ટ્રેડીશનલ ડ્રેસમાં નજર આવ્યા હતા. જેને રાજસ્થાનની ટ્રેડીશનને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યા હતા. મેરેજ પહેલા સંગીત અને મહેંદીની રસમ રાખવામાં આવી હતી અને દરેક ફંક્શન શાહી અંદાજમાં કરવામાં આવ્યા હતા. ઉદયપુરમાં મેરેજ પછી મુંબઈમાં નીલ અને રુકમણીની રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રિસેપ્શન પાર્ટીના ફોટા સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે.

  Neil Nitin Mukesh મેરેજ પછી ફર્સ્ટ ટાઈમ પત્ની સાથે આઉટીંગ પર નજર આવ્યા 

  રિસેપ્શનમાં નીલ અને રુકમણી ડિઝાઈનર માનવ ગંગવાનીના ડિઝાઈનર ડ્રેસમાં જોવા મળ્યા હતા. આ રિસેપ્શન પાર્ટીમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, કેટરીના કેફ, બિપાશા બાસુ, કરણ સિંહ ગ્રોવર, પૂજા હેગડે સહિત ઘણા બોલિવુડ સેલેબ્સ પણ સામેલ થયા હતા.

  Neil Nitin Mukesh મેરેજ પછી ફર્સ્ટ ટાઈમ પત્ની સાથે આઉટીંગ પર નજર આવ્યા 

  મેરેજ પહેલા નીલ નીતિન મુકેશ અને તેમની મંગેતર રુકમણી સહાયનો પ્રિ-વેડિંગ ફોટોશૂટ સામે આવ્યો હતો. બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટાઈલમાં કરાવવામાં આવેલ આ ફોટોશૂટ બંને વધારે સુંદર લાગી રહ્યા હતા.

  Neil Nitin Mukesh મેરેજ પછી ફર્સ્ટ ટાઈમ પત્ની સાથે આઉટીંગ પર નજર આવ્યા 

  ઉલ્લેખનીય છે કે, આ ફોટોશૂટમાં બંને વચ્ચે રોમાંસ પણ જોવા મળે છે. નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયને જોઇને એવું લાગી રહ્યું હતું કે, તેઓ સૂરજ બડજાત્યાના કોઈ ફિલ્મના સેટ પર છે. તમને જણાવી , નીલ નીતિન મુકેશે દશેરાના દિવસે મુંબઈમાં ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડની હાજરીમાં રુકમણી સહાય સાથે સગાઈ કરી હતી.

  Neil Nitin Mukesh મેરેજ પછી ફર્સ્ટ ટાઈમ પત્ની સાથે આઉટીંગ પર નજર આવ્યા 

  ખાસ વાત એ છે કે, હવે બોલિવુડમાં પણ અરેંજ મેરેજનું ચલણ જોવા મળી રહ્યું છે. શાહિદ કપૂર અને મીરાં રાજપૂતના મેરેજ પછી હવે નીલ નીતિન મુકેશ પણ રુકમણી સહાયની સાથે અરેંજ મેરેજ કર્યા છે.

  The post Neil Nitin Mukesh મેરેજ પછી ફર્સ્ટ ટાઈમ પત્ની સાથે આઉટીંગ પર નજર આવ્યા appeared first on Vishva Gujarat.


  0 0

  Tappu aka Bhavya Gandhi leaves Taarak Mehta Ka Ooltah Chashmah

  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં મોટો બદલાવ, Bhavya Gandhi છોડશે શો

  સબ ટીવીનો ફેમસ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આજે ઘરદીઠ ફેમસ છે. નાના બાળકોથી લઈને મોટા સુધી દરેક આ શો જોતા હોય છે. આ એક ફેમિલી શો છે. વર્ષ ૨૦૦૮થી શરૂ થયેલી આ સીરિયલે ઘણા રેકોર્ડ બનાવ્યો છે.

  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં મોટો બદલાવ, Bhavya Gandhi છોડશે શો

  Bhavya Gandhi2

  શો માં જેઠાલાલ અને દયાબેનના પુત્ર ટપ્પુને દર્શકો દ્ધારા વધારે પસંદ કરવામાં આવે છે. પરંતુ ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધીના ફેંસ માટે એક બેડ ન્યૂઝ છે. જી હાં, ભવ્ય ગાંધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શો છોડી રહ્યો છે.

  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં મોટો બદલાવ, Bhavya Gandhi છોડશે શો

  Bhavya Gandhi

  જી હાં, નાના પડદા પર લાંબા સમયથી ચાલી રહેલ કોમેડી સીરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં લગભગ ૯ વર્ષથી ટપ્પુનો રોલ પ્લે કરી રહેલ ભવ્ય ગાંધીએ શો છોડી દીધો છે. ભવ્યના ગયા પછી સીરીયલની કાસ્ટિંગમાં ઘણા ફેરફાર થવાના છે.

  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં મોટો બદલાવ, Bhavya Gandhi છોડશે શો

  Bhavya Gandhi4

  એક વાતચીત દરમિયાન ભવ્યએ સીરીયલ છોડવાનું કારણ જણાવતા કહ્યું કે, તે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના પ્રથમ એપિસોડથી જોડાયેલ છે. હવે તે એક્ટિંગના બીજા ક્ષેત્રમાં કામ કરવા માંગે છે. તેણે એક ગુજરાતી ફિલ્મ પણ સાઈન કરી લીધી છે. જેના માટે તેણે રાત-દિવસ મહેનત કરે છે.

  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં મોટો બદલાવ, Bhavya Gandhi છોડશે શો

  Bhavya Gandhi5

  ભવ્ય ગાંધીએ આ નિર્ણય એટલા માટે લીધો કારણે કે, છેલ્લા ઘણા સમયથી સીરિયલમાં ભવ્યનો કોઈ ખાસ રોલ હતો નહિ. તેમજ સિરીયલમાં અત્યારે તેના કેરેક્ટરને વધારે મહત્વ આપવામાં આવતું નથી.

  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં મોટો બદલાવ, Bhavya Gandhi છોડશે શો

  Bhavya Gandhi6

  ઉલ્લેખનીય છે કે, જ્યારે ૨૦૦૮ માં આ શો શરુ થયો હતો ત્યારે ભવ્ય ગાંધી ઉર્ફે ટપ્પુ પાંચમા ધોરણમાં ભણતો હતો અને તેની ઉંમર ૧૦ વર્ષ હતી. અત્યારે તે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં મોટો બદલાવ, Bhavya Gandhi છોડશે શો

  Bhavya Gandhi7

  The post Oh No! ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં મોટો બદલાવ, Bhavya Gandhi છોડશે શો appeared first on Vishva Gujarat.


  0 0

  બોલીવુડ અભિનેતા Abhitabh Bachchan ના જુહુ સ્થિત પ્રતીક્ષા બંગલા નજીક હાઈસ્કુલ બહાર ઉભેલી ત્રણ ગાડીઓમાં આગ લાગી હતી. નજરે જોનારાના જણાવ્યા મુજબ કાર ડ્રાઈવર બાળકોને શાળામાં મુકવા ગયા હતા તે સમયે તેમાં કારમાં અચાનક આગ લાગી હતી. તેમના જણાવ્યા મુજબ પહેલા એક કારમાં આગ લાગી હતી. તેની બાદ બાજુમાં ઉભેલી બે ગાડીઓમાં આગ લાગી હતી.

  The post બોલીવુડ અભિનેતા Abhitabh Bachchan ના નિવાસ નજીક ત્રણ ગાડીમાં અચાનક આગ લાગી appeared first on Vishva Gujarat.


  0 0

  ૮૯ માં એકડમી એવોર્ડ સેરેમની કેલીફોર્નીયાના હોલીવુડ ડોલ્બી થીયેટરમાં આયોજિત કરવામાં આવી હતી. ફિલ્મ જગતના સૌથી મોટા સન્માન Oscar એવોર્ડ ભારતીય સમય અનુસાર સવારે ૫.૩૦ વાગે શરુ થયો હતો. Oscar એવોર્ડ કાર્યક્રમમાં ૨૦૧૬ની બેસ્ટ ફિલ્મોને સન્માનિત કરવામાં આવી હતી. આ ફંકશન એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ ઓફ સાયન્સ તરફથી આયોજિત કરવામાં આવ્યું હતું.

  અમેરિકાના લોસ એન્જલસમાં આયોજિત ૮૯ માં એકેડમી પુરસ્કારોમાં 'લા લા લૈંડ' ને ભૂલથી શ્રેષ્ઠ ફિલ્મ ઘોષિત કરી દેવામાં આવી પરંતુ પછી પ્રેજન્ટરે તેની ભૂલ સુધારતા 'મૂનલાઈટ' ને શ્રેષ્ઠ ફિલ્મ જણાવવામાં આવી છે. વોરેન બીટી અને ફાયે ડુનાવેને વિજેતા ઘોષિત કરવા માટે મંચ પર બોલાવામાં આવ્યા હતા. તેમણે ભૂલથી 'લા લા લૈંડ' ને બેસ્ટ ફિલ્મ ઘોષિત કરી દીધી હતી.

  આ ઘોષણા પછી 'લા લા લૈંડ' ની આખી ટીમ મંચ પર પહોચી અને દર્શકોને સંબોધિત કરવા લાગી કે ત્યારે એક પ્રતિનિધિએ કહ્યું કે, ભૂલ થઇ છે. મૂનલાઈટે બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર જીત્યો છે. આ મજાક નથી. તેમણે ખોટું નામ વાંચી લીધું છે. મૂનલાઈટને બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે.

  ઉલ્લેખનીય છે કે, લોસ એન્જલસમાં ૮૯ માં ધમાકેદાર ઓસ્કાર સમારોહની શરૂઆત થઇ ગઈ છે. બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા અને દેવ પટેલના કારણે ઓસ્કારમાં ભારતીયોનો જલવો જોવા મળ્યો હતો. રેડ કારપેટ પર ઘણી હસ્તીઓ પહોચી હતી પરંતુ ભારતની દેસી ગર્લ પ્રિયંકા ચોપડા વ્હાઈટ ગાઉનમાં રેડ કારપેટ પર જલવો વિખેરતી નજર આવી હતી.

  બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટનો ઓસ્કાર એવોર્ડ The White Helmet ને મળ્યો છે. 'ધ જંગલ બુક' ને બેસ્ટ 'વિઝ્યુઅલ ઇફેક્ટ્સ' માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. ફિલ્મ 'જુટોપિયા' એ બેસ્ટ એનીમેટેડ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ જીત્યો છે. 'ધ સેલ્સમેન' ને બેસ્ટ ફોરેન ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. અભિનેત્રી Viola Davis એ તેમની ફિલ્મ Fences માટે જીત્યો બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ. દેવ પટેલ ઓસ્કાર એવોર્ડ મેળવવામાંથી ચૂક્યા છે. દેવ પટેલને ફિલ્મ 'લાયન' માં એક્ટિંગમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા.

  The post Oscar સમારોહની આ ચૂક વાંચી તમે બોલી ઉઠશો Oh NO! appeared first on Vishva Gujarat.


  0 0

  Vishal Bhardwaj's Rangoon weekend box office collection

  આ અઠવાડિયે બોક્સ ઓફિસ પર ફેમસ ડિરેક્ટર વિશાલ ભારદ્ધાજની ફિલ્મ 'Rangoon' રીલીઝ થઈ છે. આ ફિલ્મમાં કંગના રાનૌત, શાહિદ કપૂર અને સૈફ અલી ખાન મેઈન રોલમાં છે. ફિલ્મે પ્રથમ દિવસે ૬.૦૭ કરોડની કમાણી કરી છે અને બીજા દિવસે પણ લગભગ ૬ કરોડની કમાણી કરી છે. આ સિવાય રવિવારે આ ફિલ્મે ૬.૭૩ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પ્રકારે આ ફિલ્મ રંગૂને ત્રણ દિવસમાં લગભગ 18 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

  વિશાલ ભારદ્ધાજ ભાવનાત્મક ફિલ્મો બનાવવા માટે ફેમસ છે અને તેમની ફિલ્મની સ્ટોરી પણ અલગ જ હોય છે. તેમના ફિલ્મોની સિનેમેટોગ્રાફી કમાલની હોય છે અને મોટાભાગમાં ડાર્ક ફેક્ટર હાજર રહે છે. તેમની ફિલ્મ રંગૂનમાં તમને કંઈક એવું જ જોવા મળશે.

  ફિલ્મ રંગૂનની સ્ટોરી ફિલ્મ આર્ટીસ્ટ કંગના રાનૌતની છે જે એક્શન ક્વીન છે અને તે સૈફ અલી ખાનની પ્રોડક્શન કંપનીમાં કામ કરે છે. બંને એક-બીજાને પ્રેમ કરે છે પરંતુ તેમના વચ્ચે પ્રેમની ભાવનાઓ ઓછી અને લાગણીનો ભાવ વધારે હોય છે. બીજી તરફ, વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું છે અને સુભાષ ચંદ્ર બોઝની આઈએનએ ભારતને અંગ્રેજોથી આઝાદ કરવામાં જોડાયેલ છે. તે દરમિયાન એક મિશન શરુ થાય છે અને કંગનાની મુલાકાત શાહિદ કપૂર સાથે છે. બંનેને લવ થઇ છે. ત્યારબાદ ફિલ્મમાં આગળ ઘણા ટ્વીસ્ટ આવે છે. તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે. જો તમને પીરીયડ ડ્રામા ફિલ્મ પસંદ છે તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે.

  ઉલ્લેખનીય છે કે, બોલિવુડ સ્ટાર્સ પણ હવે તેમની ફિલ્મની કમાણી વધારવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેઓ તેમની ફિલ્મનું પ્રમોશન કરવામાં પણ કોઈ કચાશ રાખવા માંગતા નથી. બોલિવુડ સ્ટાર્સ ૧૦૦ કરોડથી હતી હવે કમાણીની બાબતમાં ૪૦૦ કરોડ ક્લબ સુધી પહોચી ગયા છે. બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ૧૪ વર્ષ પસાર કર્યા છતાં શાહિદ કપૂરના ખાતામાં એક પણ ફિલ્મે ૧૦૦ કરોડની કમાણી કરી નથી. ભલે શાહિદ કપૂરની ફિલ્મોના વધારે વખાણ થતા હોય પરંતુ કડવું સત્ય એ પણ છે કે, શાહિદ કપૂરની અત્યાર સુધીની કોઈ ફિલ્મે ૧૦૦ કરોડની કમાણી કરી નથી. તો હવે જોવું રહ્યું કે, શાહિદ કપૂરની ફિલ્મ 'રંગૂન' કોઈ જાદુ કરે છે કે નહિ?

  The post બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘Rangoon’ ના કરી શકી કમાલ, જાણો તેની કમાણી! appeared first on Vishva Gujarat.


  0 0

  પારુલ ચૌહાણ

  parul1

  શું તમને સ્ટાર પ્લસ પર આવનારી સિરીયલ 'સપના બાબુલ કા....બિદાઈ' ની રાગિની યાદ છે. જો ના તો તમને જણાવી દઈએ કે, આ રોલ પારુલ ચૌહાણે પ્લે કર્યો હતો.

  પારુલ ચૌહાણ

  parul2

  તેણે સિરીયલમાં પારુલ નામની એક શ્યામ યુવતીનો રોલ પ્લે કર્યો હતો, જે રિયલ લાઈફમાં પણ ઘણી શ્યામ હતી.

  પારુલ ચૌહાણ

  parul3

  જો કે, તે વખતની રાગિણી અને અત્યારની રાગિણીની લૂકમાં ઘણો બદલાવ આવી ગયો છે. આ સિરીયલ ઓક્ટોબર, ૨૦૦૭ થી શરુ થઈ અને નવેમ્બર ૨૦૧૦ માં પૂર્ણ થઈ હતી.

  પારુલ ચૌહાણ

  parul4

  સીરીયલમાં સાધનાનો રોલ એક્ટ્રેસ સારા ખાને પ્લે કર્યો હતો.

  પારુલ ચૌહાણ

  parul5

  પારુલ ચૌહાણ અત્યાર સુધીમાં ઘણાટીવી શોમાં કામ કરી ચૂકી છે. તેનો પહેલો ટીવી શો 'બિદાઈ' હતો. ત્યાર બાદ તે ડાન્સ શો 'ઝલક દિખલા જા', 'રિશ્તો સે બડી પ્રથા', 'અમૃત મંથન', 'પુનર્વિવાહ' અને 'મેરી આશિકી તુમસે હી'માં દમદાર રોલ કરી ચૂકી છે.

  પારુલ ચૌહાણ

  parul6

  પારુલે જણાવ્યું કે, જ્યારે તે 'બિદાઈ' સિરીયલ માટે ઓડિશન આપવા ગઈ હતી ત્યારે પ્રોડ્યુસર રાજન શાહી અને કાસ્ટીંગ ડિરેક્ટર વિવેક જૈને મને રાગિણીના રોલ માટે પસંદ કરી હતી. સ્ટોરીની મુજબ તેમને શ્યામ રંગ ધરાવતી છોકરીની જરૂર હતી. આગળ જુઓ વધુ ફોટા.....

  પારુલ ચૌહાણ

  parul7

  પારુલ ચૌહાણ

  parul8

  પારુલ ચૌહાણ

  parul9

  પારુલ ચૌહાણ

  parul10

  પારુલ ચૌહાણ

  parul11

  પારુલ ચૌહાણ

  parul12

  The post હવે કંઇક આવી દેખાઈ રહી છે ‘Bidaai’ સિરીયલની આ એક્ટ્રેસ appeared first on Vishva Gujarat.


  0 0

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 01

  બીગ બોસ સીઝન ૮ ની સ્પર્ધક રહેલી ટીવી અભિનેત્રી સોનાલી રાઉત ઇન્સ્ટાગ્રામ પર પોતાની અવારનવાર ફોટોસ પોસ્ટ કરતી રહે છે. સોનાલી હિમેશ રેશમિયાની ૨૦૧૪ માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ એક્સપોઝ’ ઝારાના પાત્રની ભૂમિકા નિભાવી હતી.

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 02

  'ધ એક્સપોઝ' ના સિવાય છેલ્લા વર્ષ રિલીઝ થયેલી ફિલ્મ ‘ગ્રાન્ડ મસ્તી ૨’ માં પણ કામ કરી ચુકી છે.

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 03

  સોનાલીએ પ્રખ્યાત કોમેડી શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ માં ૨૦૧૪માં જોવા મળી ચુકી છે.

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 04

  મોડલ, અભિનેત્રી અને ‘બીગ બોસ’ સ્પર્ધક સોનાલી રાઉતનો જન્મ દિલ્હીમાં થયો હતો. સોનાલી રાઉત ભારતની પ્રથમ સુપરમોડલના નામથી ઓળખાતી ઉજ્જ્વલા રાઉતની નાની બહેન છે.

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 05

  વર્ષ ૨૦૧૦ માં સોનાલી રાઉત તે સમયે ચર્ચામાં આવી, જયારે તેમણે કિંગફિશરના વર્ષના કેલેન્ડર માટે સ્વિમશૂટમાં પોઝ આપ્યો હતો.

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 06

  તેના સિવાય, વર્ષ ૨૦૧૪ માં રણવીર સિંહ સાથે તે ‘મૈક્સિમ’ મેગેઝીન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવી ચુકી છે.

  જુઓ આગળ વધુ ફોટોસ....

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 07

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 08

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 09

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 010

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 011

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 012

  The post જુઓ..ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ appeared first on Vishva Gujarat.


  0 0

  Sarkar 3 first look Amitabh Bachchan is back Angrier Than ever

  રામ ગોપાલ વર્માની ફિલ્મ Sarkar 3 નું ફર્સ્ટ પોસ્ટર જારી કરી દેવામાં આવ્યું છે. રામગોપાલ વર્માએ ટ્વીટ કરી ફર્સ્ટ ઓફિશિયલ પોસ્ટર રીલીઝ કર્યું છે. પોસ્ટરની સાથે તેમણે કેપ્શન આપ્યું છે કે, આ અગાઉ તમે અમિતાભ બચ્ચનને આટલા ગુસ્સે ક્યારેય નહિ જોયા હોય. ફિલ્મમાં અમિતાભની સાથે યામી ગૌતમ, જેકી શ્રોફ, અમિત સાધ અને મનોજ વાજપેયી નજર આવશે. આ ફિલ્મ આ વર્ષે ૭ એપ્રિલે રીલીઝ થશે.

  ઉલ્લેખનીય છે કે, 'સરકાર' સીરીઝની ત્રીજી ફિલ્મ 'સરકાર ૩'નું ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયું છે. ડિરેક્ટર રામ ગોપાલ વર્માએ તાજેતરમાં 'સરકાર ૩' ની સ્ટારકાસ્ટ ડિકલેર કરી છે. પાર્ટ૩ માં અમિતાભની સાથે સિનેજગતના અન્ય દિગ્ગજ છે. ૨૦૦૫ માં અમિતાભ અને અભિષેક સ્ટારર 'સરકાર' એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

  ૨૦૦૮ માં તેની સિકવલ 'સરકાર રાજ' એ પણ સારો બિઝનેસ કર્યો અને તેના ૮ વર્ષ પછી રામ ગોપાલ વર્માએ તેની ત્રીજી સિકવલની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, ડિરેકટરે આ વખતે અભિષેક અને એશ્વર્યાને આ ફિલ્મમાં લીધા નથી. તેઓ જણાવે છે કે, આ ફિલ્મ બીજા સમય અને પરિસ્થિતિમાં બનાવવામાં આવી છે.

  અમિતાભ બચ્ચને સુભાષ નાગરેનો ઈમ્પ્રેસિવ રોલ પ્લે કર્યો છે.

  મનોજ બાજપેયીએ ગોવિંદ દેશપાંડેનો રોલ પ્લે કર્યો છે. આ કેરેકટર થોડા ચેન્જીસની સાથે અરવિંદ કેજરીવાલ સાથે મળતો આવે છે.

  યામી ગૌતમે અન્નુ ખેરનો રોલ પ્લે કર્યો છે જે પોતાના પિતાની મોતનો બદલો સરકાર પાસેથી લેવા માંગે છે.

  જેકી શ્રોફ જેમને ફિલ્મમાં સર બોલવામાં આવ્યા છે અને તેમણે એક વિરોધીનો પાર્ટ કર્યો છે.

  ટીવી એક્ટર અમિત સાધને ડિરેકટરે સરકારની ૨૦૦૫ માં સફળતા પછી સરકાર રાજ ૨૦૦૮ માં પણ લીધા હતા અને તેઓ આ ફિલ્મનો પણ પાર્ટ છે.

  રોનિત રોય આ ફિલ્મમાં સરકારના રાઈટ હેન્ડ ગોકુલ સતમની જેમ નજર આવશે.

  રોહિની હતંગડીએ રુક્કુ બાઈ દેવીના રોલમાં એક હરીફની ભૂમિકા ભજવી છે.

  ભરત ધાબોલકરે કંપનીના મિનિસ્ટર ગોરખ રામપુરનો રોલ પ્લે કર્યો છે જેના બે ચેહરા છે, આગળ બીજું કંઈ અને પાછળ બીજી કંઈ.

  The post First Look: સામે આવ્યું Sarkar 3 નું ફર્સ્ટ પોસ્ટર, જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ? appeared first on Vishva Gujarat.


  0 0

  Rani Mukerji all set to make her comeback with an inspiring film Hichki

  બોલિવુડ એક્ટ્રેસ Rani Mukerji ફિલ્મોમાં એકવાર ફરીથી વાપસી કરવાની છે. યશરાજ ફિલ્મ્સે તેમના ટ્વીટર દ્ધારા ટ્વીટ કરી તેની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, રાણી મુખર્જી ફિલ્મ હિચકી દ્ધારા એક્ટિંગમાં વાપસી કરશે. રાણીએ લાસ્ટ ટાઈમ બોલિવુડમાં 'મર્દાની' ફિલ્મમાં કામ કર્યું હતું. ત્યારબાદ રાણી તેના પરિવારની સાથે રહી છે.

  હવે રાણીના ફેંસ માટે આ મોટી ખબર સામે આવી છે. રાણી મુખર્જીની ફિલ્મ 'હિચકી' ને સિદ્ધાર્થ પી મલ્હોત્રા ડિરેક્ટ કરશે. ફિલ્મને મનીષ શર્મા પ્રોડ્યુસ કરી રહ્યા છે. યશરાજની ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે, 'હિચકી' એક પોઝીટીવ અને ઇન્સ્પાઈરિંગ સ્ટોરી છે. આ ફિલ્મ દ્ધારા દર્શાવવામાં આવશે કે, કેવી રીતે એક મહિલા તેની સૌથી મોટી કમજોરીને સૌથી મોટી તાકાતમાં બદલી લે છે.

  પ્રાપ્ત માહિતી મુજબ, સિદ્ધાર્થ પી મલ્હોત્રાની આ ફિલ્મને પહેલા એક્ટર ઇમરાન હાશ્મી પ્રોડ્યુસ કરવાના હતા અને આ ફિલ્મમાં રાણીની અપોઝિટ પણ દેખાવાના હતા પરંતુ કેટલાક કારણોસર તેમણે આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ સિદ્ધાર્થે અભિષેક બચ્ચને આ પ્રોજેક્ટ વિશે વાત કરી પરંતુ ત્યાં પણ કોઈ વાત બની નહિ. હવે સિદ્ધાર્થની ફિલ્મને યશરાજ બેનર પ્રોડ્યુસ કરશે અને રાણી મુખર્જી તેમાં મેઈન રોલમાં હશે.

  રાણી મુખર્જીએ ૨૧ એપ્રિલ ૨૦૧૪નાં રોજ આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા હતા. મેરેજ પછી રાણી મુખર્જી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગાયબ થઇ ગઈ હતી. બોલીવુડની પાર્ટીઓમાં પણ તેની હાજરી ઓછી રહી હતી. રાણીએ ૯ ડિસેમ્બરના રોજ પુત્રી આદીરાને જન્મ આપ્યો હતો. પરંતુ ત્યારબાદ રાણી મુખર્જી પોતાની પુત્રીને લઈને લાઈમલાઈટથી દૂર ચાલી ગઈ હતી. પરંતુ હવે બોલીવુડની આ મર્દાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાછી આવી રહી છે.

  The post Confirm: આ ધમાકેદાર ફિલ્મથી બોલીવુડમાં વાપસી કરશે Rani Mukerji appeared first on Vishva Gujarat.


  0 0

  Kapil Sharma Becomes The Next Guest On Koffee With Karan

  'Koffee With Karan' માં કોમેડી કિંગ કપિલ શર્મા મચાવશે ધૂમ

  Kapil Sharma Becomes The Next Guest On Koffee With Karan1

  કોમેડી કિંગ કપિલ શર્માના શોમાં ઘણા સેલિબ્રિટીઝ મહેમાન બનીને આવતા હોય છે પરંતુ હવે કપિલ શર્મા મહેમાન બનીને કરણના ચેટ શો 'Koffee With Karan' માં નજર આવશે. જી હા,  કૉફી વિથ કરણનો આ એપિસોડનો પ્રોમો જારી કરી દેવામાં આવ્યો છે.

  'કૉફી વિથ કરણ' માં કોમેડી કિંગ કપિલ શર્મા મચાવશે ધૂમ

  પ્રોમોમાં કપિલ શર્મા ફની ઇંગ્લિશથી લોકોનું મનોરંજન કરતા દેખાઈ રહ્યા છે. આ પ્રોમોમાં કપિલ કરણની સાથે મળીને તેની અંગ્રેજી બોલવાની સ્ટાઈલનો મજાક ઉડાવતા નજર આવી રહ્યા છે.

  'કૉફી વિથ કરણ' માં કોમેડી કિંગ કપિલ શર્મા મચાવશે ધૂમ

  કપિલ શર્મા પ્રોમોમાં એવું કહી રહ્યા છે કે, તેની ડિક્ષનરીમાં ઇંગ્લિશના ૭૦૦ શબ્દ જ છે અને તે હિન્દીમાં ઇન્ટરવ્યૂ કરવાનું પસંદ કરશે.

  'કૉફી વિથ કરણ' માં કોમેડી કિંગ કપિલ શર્મા મચાવશે ધૂમ

  આ ફર્સ્ટ ટાઈમ હશે જ્યારે કપિલ શર્મા કરણ જોહરના શો માં નજર આવશે. તે એવા પસંદિત લોકોમાંથી એક છે જેને કરણ જોહરે પોતાના શો માં એકમાત્ર મહેમાન તરીકે બોલાવ્યા છે.

  'કૉફી વિથ કરણ' માં કોમેડી કિંગ કપિલ શર્મા મચાવશે ધૂમ

  આ સિઝનમાં અત્યાર સુધી કપિલ સિવાય પ્રિયંકા ચોપડા પણ સોલો ગેસ્ટના રૂપમાં નજર આવી છે.

  'કૉફી વિથ કરણ' માં કોમેડી કિંગ કપિલ શર્મા મચાવશે ધૂમ

  ઉલ્લેખનીય છે કે, કરણના આ ચેટ શો માં આવેલ મહેમાનોને તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલ પ્રશ્ન પૂછવામાં આવે છે. ક્યારેક મસ્તી-મજાક તો ક્યારેક મહેમાનોને કરણના બોલ્ડ પ્રશ્નોનો પણ સામનો કરવો પડે છે. દર્શકો પણ આ શો ને વધારે પસંદ કરી રહ્યા છે.

  The post ‘Koffee With Karan’ માં કોમેડી કિંગ કપિલ શર્મા મચાવશે ધૂમ! appeared first on Vishva Gujarat.


  0 0

  Sonam and Arjun Kapoor head to Abu Dhabi for cousin's wedding

  મેરેજ પાર્ટીમાં જોવા મળ્યો Sonam Kapoor સહિત બોલિવુડ સેલેબ્સનો જલવો

  Sonam and Arjun Kapoor head to Abu Dhabi for cousin's wedding1

  Sonam Kapoor ના કઝીનના મેરેજ ફંકશનમાં ઘણા બોલિવુડ સેલિબ્રિટી સામેલ થયા હતા. અહીં સોનમ કપૂર અર્જુન કપૂર સાથે મસ્તીના મૂડમાં જોવા મળી હતી.

  મેરેજ પાર્ટીમાં જોવા મળ્યો સોનમ કપૂર સહિત બોલિવુડ સેલેબ્સનો જલવો

  શ્રીદેવી જે છેલ્લા કેટલાક સમયથી દરેક જગ્યાએ તેની પુત્રીઓ સાથે નજર આવે છે પરંતુ તાજેતરમાં શ્રીદેવી તેના પૂરા પરિવાર સાથે દુબઈમાં નજર આવી છે.

  મેરેજ પાર્ટીમાં જોવા મળ્યો સોનમ કપૂર સહિત બોલિવુડ સેલેબ્સનો જલવો

  વાસ્તવમાં શ્રીદેવી તેના પતિ બોની કપૂર અને બંને પુત્રીઓ જાહન્વી અને ખુશીની સાથે અત્યારે દુબઈમાં છે.

  મેરેજ પાર્ટીમાં જોવા મળ્યો સોનમ કપૂર સહિત બોલિવુડ સેલેબ્સનો જલવો

  દુબઈમાં માત્ર શ્રીદેવી જ નહિ પરંતુ બોની કપૂરના પુત્ર અર્જુન કપૂર, અનિલ કપૂર, સોનમ કપૂર સહિત કપૂર ખાનદાનના ઘણા સ્ટાર્સ અત્યારે દુબઈમાં છે.

  મેરેજ પાર્ટીમાં જોવા મળ્યો સોનમ કપૂર સહિત બોલિવુડ સેલેબ્સનો જલવો

  વાસ્તવમાં અનિલ કપૂર અને બોની કપૂરનો પરિવાર અનિલ કપૂરના ભાણિયાના મેરેજમાં અબુ ધાબી પહોચ્યા છે. આ પાર્ટીમાં અર્જુન કપૂર મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા અને ડાંસ કરતા નજર આવ્યા હતા. આગળ જુઓ વધુ ફોટા...

  મેરેજ પાર્ટીમાં જોવા મળ્યો સોનમ કપૂર સહિત બોલિવુડ સેલેબ્સનો જલવો

  મેરેજ પાર્ટીમાં જોવા મળ્યો સોનમ કપૂર સહિત બોલિવુડ સેલેબ્સનો જલવો

  મેરેજ પાર્ટીમાં જોવા મળ્યો સોનમ કપૂર સહિત બોલિવુડ સેલેબ્સનો જલવો

  મેરેજ પાર્ટીમાં જોવા મળ્યો સોનમ કપૂર સહિત બોલિવુડ સેલેબ્સનો જલવો

  મેરેજ પાર્ટીમાં જોવા મળ્યો સોનમ કપૂર સહિત બોલિવુડ સેલેબ્સનો જલવો

  મેરેજ પાર્ટીમાં જોવા મળ્યો સોનમ કપૂર સહિત બોલિવુડ સેલેબ્સનો જલવો

  મેરેજ પાર્ટીમાં જોવા મળ્યો સોનમ કપૂર સહિત બોલિવુડ સેલેબ્સનો જલવો

  મેરેજ પાર્ટીમાં જોવા મળ્યો સોનમ કપૂર સહિત બોલિવુડ સેલેબ્સનો જલવો

  મેરેજ પાર્ટીમાં જોવા મળ્યો સોનમ કપૂર સહિત બોલિવુડ સેલેબ્સનો જલવો

  મેરેજ પાર્ટીમાં જોવા મળ્યો સોનમ કપૂર સહિત બોલિવુડ સેલેબ્સનો જલવો

  The post Photos: મેરેજ પાર્ટીમાં જોવા મળ્યો Sonam Kapoor સહિત બોલિવુડ સેલેબ્સનો જલવો appeared first on Vishva Gujarat.


  0 0

  Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ડીલીટેડ તસ્વીર અને લખી દિલની વાત

  ફિલ્મ સુલતાનમાં જગ ઘુમિયા તેરે જૈસા ના કોઈ ગીત ગાવા માટે ફિલ્મફેયર ૨૦૧૭ ની બેસ્ટ સિંગર એવોર્ડ જીતનાર સિંગર Neha Bhasin એ આ શૂટની તસ્વીર પોસ્ટ કરી છે જે તેમને ડીલેટ કરી દીધી હતી.

  નેહાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ડીલીટેડ તસ્વીર અને લખી દિલની વાત

  તસ્વીરોની સાથે તેમને પોસ્ટમાં લખ્યું છે કે, દરરોજ લોકો રોજિંદા જીવનને કેટલીક શરતોની સાથે જીવતા હોય છે આ શરતો સાથે આપણે બંધાયેલા છીએ. તે આગળ જણાવે છે કે, તેમને સ્ત્રી શરીરથી થનારી નૈતિકતાની ચર્ચામાં પડવાનો છોડી દીધું છે.

  નેહાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ડીલીટેડ તસ્વીર અને લખી દિલની વાત

  તે લખે છે કે, તેમને તેના પર ચર્ચા છોડી દીધી છે છોકરીઓ પોતાની જાતને કેવી રીતે કેટલી છુપાવે છે. આગળ જણાવે છે કે, તે પોતાના વિવેકના આધાર પર કામ કરે છે અને તેમને પોતાના શરીરને એક-એક ઇંચ પર ગર્વ છે.

  નેહાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ડીલીટેડ તસ્વીર અને લખી દિલની વાત

  તેમને જણાવ્યું છે કે, તે યુવાન છે, સુંદર છે પરંતુ આ બધાથી ઉપર તે જીવંત છે. તે જણાવે છે કે, આ જિંદગીને ભરપુર આનંદથી જીવશે.

  નેહાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ડીલીટેડ તસ્વીર અને લખી દિલની વાત

  તેમને વધુ જણાવ્યું કે, જો કોઈના જીવન જીવવા માટે પ્રેમનો અભાવ છે તો તે પોતાની જાતને પ્રેમ કરવા માટે સક્ષમ નથી.

  નેહાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ડીલીટેડ તસ્વીર અને લખી દિલની વાત

  નેહા પોતાના જીવનને આવી રીતે જીવવાનું વચન આપે છે.

  ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭ ના ફિલ્મફેયર એવોર્ડ્સમાં બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ નેહા ભસીનને મળ્યો હતો. તેમણે આ એવોર્ડ જગ ઘુમિયા તેરે જૈસા ના કોઈ ગીત માટે મળ્યો છે. આ ગીત તેમણે ફિલ્મ સુલ્તાન માટે ગાયું હતું. પ્લેબેક સિંગર નેહા ભસીન ખુબ જ હોટ ફિગરની માલકિન છે. તેમણે તેના શરીરના અનેક ભાગો પર ટેટૂઝ કરાવ્યા છે. એવી જ એક બાથટબમાં સરબારો ટેટૂઝ વાળી તસ્વીર તેમણે પોસ્ટ કરી ઇન્સ્ટાગ્રામ પર ડીલીટ કરી દીધી હતી. આ તે તસ્વીર છે જે નેહાએ ડીલીટ કરી દીધી હતી.

  The post Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ડીલીટેડ તસ્વીર અને લખી દિલની વાત appeared first on Vishva Gujarat.


  0 0

  Baahubali famed Prabhas made his Bollywood debut with Sonakshi Sinha

  પ્રભાસને એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'Baahubali' માટે વધારે પ્રશંસા મળી હતી અને આ ફિલ્મના કારણે તે લોકોની વચ્ચે ફેમસ થયા હતા. બાહુબલીના કારણે પ્રભાસને ઉત્તર ભારતમાં ઓળખાણ મળી હતી. તેની પહેલા તે દક્ષિણ ભારતીય ફિલ્મોનો મહત્વનો ભાગ બની ચૂક્યા હતા. હવે બહુ જલ્દી જ પ્રભાસ બોલિવુડમાં એન્ટ્રી કરવાના છે.

  હવે તમને જણાવી દઈએ કે, પ્રભાસ બોલિવુડમાં નજર આવી ચૂક્યા છે અને તે પણ સોનાક્ષી સિન્હાની સાથે. જી હાં, તમે કદાચ ધ્યાન નહિ આપ્યું હોય પરંતુ પ્ર્ભાસે સોનાક્ષીની સાથે ઠુમકા લગાવ્યા હતા. પ્રભુ દેવાની ફિલ્મ 'એક્શન-જેક્સન' માં પ્રભાસે કેમિયો કર્યો છે.

  બાહુબલી : ધ બિગીનિંગ વર્ષ ૨૦૧૫ માં રિલીઝ થઇ હતી. આ પ્રથમ એવી હિન્દીમાં ડબ કરવામાં આવેલ સાઉથ ઇન્ડિયન ફિલ્મ હતી જેણે બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મની સિક્વલમાં પ્રભાસ એકવાર ફરીથી બાહુબલીના રૂપમાં નજર આવશે અને તેની સાથે આ પ્રશ્નનો ઉત્તર મળશે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

  રાજામૌલીની બાહુબલી ૨ આ વર્ષે ફરીથી મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર થઈ ગઈ છે અને હવે તેની રિલીઝ ડેટ વિશે એનાઉન્સમેન્ટ કરી ફિલ્મ નિર્માતાએ દર્શકોમાં ખલબલી મચાવી દીધી છે. બાહુબલી ૨ ની રીલીઝ ડેટ ૨૮ એપ્રિલ છે. આ ફિલ્મે એક તરફ જ્યાં ફિલ્મી દુનિયામાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે તો બીજી તરફ દર્શકોને આકર્ષવામાં પણ આ ફિલ્મ સફળ રહી છે.

  ઉલ્લેખનીય છે કે, શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે.

  રાજામૌલીએ કહ્યું કે, પ્રભાસ એક એવા એક્ટર છે જેણે આ પ્રોજેક્ટ માટે પોતાના સાડા ત્રણ વર્ષ લગાવ્યા છે. તમને જણાવી દઈએ કે, બાહુબલી ફિલ્મ પહેલા ૨૦૧૬ માં ક્રિસમસના અવસર પર રિલીઝ થઇ હતી. પરંતુ એડિટીંગ ટેબલ પર કેટલાક એવા કામ હતા જે કરવાના રહી ગયા હતા. આ કારણે ફિલ્મની રિલીઝ ડેટ ક્રિસમસ કરતા આગળ વધારી એપ્રિલમાં કરી દેવામાં આવી છે.

  The post ‘Baahubali’ પહેલા સોનાક્ષીની સાથે આ હિન્દી ફિલ્મથી પ્રભાસે કરી હતી એન્ટ્રી appeared first on Vishva Gujarat.


older | 1 | .... | 138 | 139 | (Page 140) | 141 | 142 | .... | 200 | newer