Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

છોટે નવાબ તૈમુરને આ નામથી બોલાવે છે Kareena Kapoor

$
0
0

Kareena Kapoor Khan has a Cute nickname for baby Taimur

છોટે નવાબ તૈમુરને આ નામથી બોલાવે છે Kareena Kapoor

Kareena Kapoor Khan has a Cute nickname for baby Taimur1

Kareena Kapoor ના પુત્રનું નામ તૈમુર રાખવા પર ખૂબ ચર્ચા થઇ છે. હવે તૈમુરને બીજું નામ પણ મળ્યું છે, જે તેની માતા કરીનાએ આપ્યું છે. તે નામ છે 'લિટલ જાન'. હવે તૈમુરને ઘરના દરેક સભ્ય આ નામથી બોલાવે છે.

છોટે નવાબ તૈમુરને આ નામથી બોલાવે છે Kareena Kapoor

kareena1

તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન કરિશ્માએ જણાવ્યું કે, તૈમુરને બધા 'લિટલ જાન' કહીને બોલાવે છે. તેને તૈમુર નામથી ફક્ત બહારના જ લોકો બોલાવે છે.

છોટે નવાબ તૈમુરને આ નામથી બોલાવે છે Kareena Kapoor

kareena2

ઉલ્લેખનીય છે કે, તૈમુર નામ રાખવા પર થયેલ ચર્ચાના લાંબા સમય પછી કરીનાએ કહ્યું હતું કે, મેં વિચાર્યું હતું નહિ કે આ નામ પર આટલો મોટો વિવાદ થશે.

છોટે નવાબ તૈમુરને આ નામથી બોલાવે છે Kareena Kapoor

kareena3

કરીનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ વધારે અજીબ હતું. મને ખબર નથી પડતી કે લોકો મારા બાળકનું નામ આટલું પર્સનલી કેમ લઇ રહ્યા છે. મને તો આ નામ વધારે પસંદ આવ્યું છે અને મારે પણ નામ રાખતા પહેલા કહેવું જોઈતું હતું કે, તેનું કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી. અમને તૈમુરના નામનો અર્થ સારો લાગ્યો અને મને ખુશી છે કે, લોકો અમને તગડું સમર્થન આપ્યું છે. તેને ખરાબ લખવું અથવા કહેવામાં આવેલથી વધારે આ સપોર્ટ મહત્વ રાખે છે.

છોટે નવાબ તૈમુરને આ નામથી બોલાવે છે Kareena Kapoor

kareena4

તમને જણાવી દઈએ કે, સૈફ અને કરીનાના પુત્ર તૈમુરના નામને લઈને સોશિયલ મીડિયામાં વધારે હંગામો થયો હતો. કેટલાક લોકોએ આ વાત પર આપત્તિ વ્યક્ત કરી હતી કે, એક આક્રમણકારી અને અત્યાચારીના નામ પર કોઈ તેમના પુત્રનું નામ કેવી રીતે રાખી શકે.

છોટે નવાબ તૈમુરને આ નામથી બોલાવે છે Kareena Kapoor

kareena7

ઉલ્લેખનીય છે કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બન્યા છે. તો બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી છે. 

છોટે નવાબ તૈમુરને આ નામથી બોલાવે છે Kareena Kapoor

Kareena16

The post છોટે નવાબ તૈમુરને આ નામથી બોલાવે છે Kareena Kapoor appeared first on Vishva Gujarat.


આ ટીવી એકટ્રેસે ૧૧ કિલો વજન ઘટાડ્યું, શેર કર્યા Photos

$
0
0

સંભાવના સેઠ

sambhavna1

ટીવી શો 'બિગ બોસ' ની એક્સ કન્ટેસ્ટંટ રહેલ આઈટમ ગર્લ સંભાવના સેઠના તાજેતરમાં મેરેજ થયા હતા. ત્યારબાદથી સંભાવના સેઠના અંદાજ થોડા બદલાઈ ગયા છે. સંભાવનાએ પોતાનું વજન ઘટાડ્યા પછીના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

સંભાવના સેઠ

sambhavna2

આ ફોટામાં સંભાવના વધારે હોટ લાગી રહી છે. ભોજપુરી ફિલ્મોની સ્ટાર ડાન્સર સંભાવના સેઠ છેલ્લા ઘણા સમયથી ઘણા ફોટા તે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી રહી છે.

સંભાવના સેઠ

sambhavna3

ઉલ્લેખનીય છે કે, બોલિવૂડની આઈટમ ગર્લ અને બિગબોસ ફેમ સંભાવના શેઠ તાજેતરમાં પોતાના બોયફ્રેન્ડ ટીવી એક્ટર અવિનાશ દ્ધીવેદીની સાથે લગ્ન ગ્રંથી થી જોડાઈ હતી.

સંભાવના સેઠ

sambhavna4

સંભાવનાનો પતિ અવિનાશ બિગબોસ સિઝન-૧ માં નજર આવી ચૂક્યો છે. તો સંભાવના પણ બિગબોસ સિઝન-૨માં નજર આવી ચૂકી છે.

સંભાવના સેઠ

sambhavna5

સંભાવનાએ પોતાના માતા-પિતાની વિરુધ્ધ જઈને અવિનાશ સાથે સગાઈ કરી હતી પરંતુ હવે બધું ઠીક થઈ ગયું છે.

સંભાવના સેઠ

sambhavna6

અવિનાશ વ્યવસાયિક રીતે એક્ટર અને ડાન્સર છે. આ મેરેજ માટે સંભાવનાના પેરેન્ટ્સ રાજી હતા નહિ. સંભાવનાએ કહ્યું કે,તેણે પોતાના પેરન્ટસની મરજી વિરુધ્ધ જઈ સગાઈ કરી હતી.

સંભાવના સેઠ

sambhavna7

સંભાવનાના પેરેન્ટ્સને અવિનાશથી પ્રોબ્લેમ હતો. કારણકે જ્યારે સંભાવના અને અવિનાશનું અફેર શરુ થયું હતું ત્યારે અવિનાશ આર્થિક રીતે સધ્ધર હતો નહિ, પરંતુ હવે બધું ઠીક થઈ ગયું છે.

સંભાવના સેઠ

sambhavna8

સંભાવના સેઠ

sambhavna9

સંભાવના સેઠ

sambhavna10

The post આ ટીવી એકટ્રેસે ૧૧ કિલો વજન ઘટાડ્યું, શેર કર્યા Photos appeared first on Vishva Gujarat.

જુઓ..બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

$
0
0

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 1

ટીવી અભિનેત્રી અને ડાન્સર રાખી સાવંતને તમે સારી રીતે જાણો છો. બોલિવુડની ડ્રામા ક્વીન કહેવાતી Rakhi Sawant હંમેશા પોતાના વિવાદિત નિવેદનો અને પોતાની અજીબોગરીબ હરકતના કારણે ચર્ચામાં રહે છે. એવું કહેવું ખોટું નથી કે, વિવાદો સાથે રાખી સાવંતનો જૂનો સંબંધ છે.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 2

પછી ભલે પંજાબી ગાયક મીકા સાથે કિસ વિવાદ હોય અથવા બોયફ્રેન્ડને થપ્પડ મારવાનો કેસ. રાખી સાવંત અત્યારના દિવસોમાં ઇન્સ્ટાગ્રામ છવાયેલી છે. રાખી સાવંતે હમણાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના શાનદાર ફોટોસ અપલોડ કર્યા છે. તમને જણાવી દઈએ કે, આ તસ્વીરોને રાખી સાવંતે એક વિડીયો ફોર્મેટમાં શેર કરી છે.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 3

રાખી સાવંત અવારનવાર ચર્ચામાં રહે છે. તે હંમેશા એવું કંઇક કરતી રહેતી હોય છે કે, તે ચર્ચામાં પોતાની જગ્યા બનાવી લે છે.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 4

ઉલ્લેખનીય છે કે, રાખી સાવંત મીડિયામાં ત્યારે આવી જયારે મીકા સિંહની સાથે કિસ વાળો કાંડ થયો હતો. ત્યાર બાદ તે બિગ બોસમાં પણ મહેમાન બની આવી હતી.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 5

રાખી સાવંત એક વાર આમીર ખાનથી પૂછી લીધું હતું કે, તેમણે બીજા લગ્ન કેમ કર્યા? આ પ્રશ્નના જવાબમાં આમીર ખાને રાખી સાવંતથી પૂછ્યું કે શું તેમણે કિરણ પસંદ નથી?

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 6

રાખી સાવંતે કરીના કપૂર પર પણ ટીપ્પણી કરી હતી. એક ટીવી ચેનલથી વાત કરતા રાખી સાવંતે જણાવ્યું હતું કે, બોલીવુડની રિયલ છમ્મક છલ્લો કરીના કપૂર નહિ, પરંતુ તે સ્વયં છે.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 7

આઈટમ ગર્લ રાખી સાવંતે આરોપ લગાવ્યો હતો કે, બોલીવુડ અભિનેત્રી કૈટરીના કૈફે અગ્નિપથના નવા સંસ્કરણનું આઈટમ ગીત ચિકની ચમેલીમાં તેમની કોપી કરી હતી. રાખી સાવંતે રિયાલીટી શો ;ગજબ દેશની અજબ કહાની’ ઘણો ચર્ચિત રહ્યો હતો. રાખી સાવંતે મીડિયાથી જણાવ્યું હતું કે, બાબા રામદેવ તેમના પોતાના છે, જયારે રાહુલ ગાંઘી તેમનું સપનું છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 8

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 9

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 10

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 11

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 12

The post જુઓ..બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો appeared first on Vishva Gujarat.

એક વાર ફરીથી સોશિયલ મીડિયા પર છવાઈ આ હોલીવુડ અભિનેત્રીની બોલ્ડ તસ્વીરો

$
0
0

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-2

અમેરિકા ટેલીવિઝન પર્સનાલિટી, સોશિયલ સાઈટ અને મોડલ કિમ કાર્દાશીયન સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટોસ પોસ્ટ કરી ચર્ચામાં બની રહે છે.

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-1
કિમ કાર્દાશીયન ક્યારેય પણ કોઈપણ જગ્યા જાય પોતાની તસ્વીર પોસ્ટ કરવાનું ભૂલતી નથી. ઘણાં સમય બાદ એક વાર ફરીથી કિમ કાર્દાશીયનની ફોટોસ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-3

તમને જણાવી દઈએ કે, કિમ કાર્દાશીયન પોતાના ઘણા બોલ્ડ ફોટોશૂટ માટે જાણીતી છે.

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-4

કિમ કાર્દાશીયને થોડા વર્ષોમાં ઘણી બ્રાન્ડ્સ, મેગેઝીન અને કેમ્પેન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવી ચુકી છે.

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-5

તેમાંથી કેટલાક ફોટોશૂટના ફોટોસ આ દિવસોમાં સોશિયલ સાઈટ પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-6

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-7

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-8

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-9

હોલીવુડ અભિનેત્રી કિમ કાર્દાશીયન

kim-kardashian-shares-her-bold-pics-on-instagram-10

The post એક વાર ફરીથી સોશિયલ મીડિયા પર છવાઈ આ હોલીવુડ અભિનેત્રીની બોલ્ડ તસ્વીરો appeared first on Vishva Gujarat.

ફર્સ્ટ ટાઈમ ટેલીવિઝન પર નજર આવશે Kareena Kapoor Khan

$
0
0

Kareena Kapoor Khan is excited about her TV debut

બોલિવુડની દિલકશ અદાકારા Kareena Kapoor Khan માતા બન્યા પછી એકવાર ફરીથી કામ કરવાનું શરુ કરી દીધું છે. થોડા મહિના પહેલા તૈમુરની માતા બનેલ કરીના બહુ જલ્દી સોની બીબીસી અર્થના પ્રોગ્રામ 'ફીલ અલાઈવ' ને પ્રમોટ કરતી નજર આવશે. 'ફીલ અલાઈવ' એ કરીનાને પોતાની બ્રાંડ એમ્બેસેડર બની છે. આ ફર્સ્ટ ટાઈમ છે જ્યારે કરીના ટેલીવિઝન પર જોવા મળશે. 'ફીલ અલાઈવ' માટે શૂટ કરવામાં આવેલ વિડીયોને યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં બેબો દિલકશ અંદાજમાં જોવા મળે છે.

પડદા પાછળના આ વિડીયોમાં આવનારા કાર્યક્રમની ઝલક જોઈ શકાય છે. મેકિંગ વિડીયોને ક્રોમા દ્ધારા શૂટ કરવામાં આવ્યો છે જેમાં કરીનાની સુંદરતા દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, કરીના બહુ જલ્દી ફિલ્મોમાં પણ નજર આવશે. કરીનાને એમ્બેસેડર બનાવવા પાછળનું એક કારણ એવું પણ છે કે, કરીના વિદેશોમાં પણ વધારે ફેમસ છે. તેથી ચેનલના ગ્લોબલ દર્શકો સુધી પહોચવામાં કરીના મદદ કરશે.

ચેનલ તરફથી કહેવામાં આવ્યું છે કે, કરીનાને એમ્બેસેડર તરીકે એટલા માટે પસંદ કરવામાં આવી છે કારણ કે, તે અંગત જીવનમાં પણ ઉત્સાહી જીવનથી પરિપૂર્ણ વ્યક્તિત્વ તરીકે ફેમસ છે. સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (ઈંગ્લીશ ક્લસ્ટર) ના ઉપાધ્યક્ષ સૌરભ યાજ્ઞિકે કહ્યું કે, અમે સોની બીબીસી અર્થ માટે કરીના કપૂર ખાનને 'ફિલ અલાઈવ' ના એમ્બેસેડરના રૂપમાં મેળવી વધારે ઉત્સાહિત છીએ.

ગયા વર્ષે ૨૦ ડિસેમ્બરે કરીના કપૂર ખાને તૈમુરને જન્મ આપ્યો હતો અને તેની સાથે તેના નામનો પણ ખુલાસો કર્યો હતો. તમને જણાવી દઈએ કે, સૈફ અને કરીનાના પુત્ર તૈમુરના નામને લઈને સોશિયલ મીડિયામાં વધારે હંગામો થયો હતો. કેટલાક લોકોએ આ વાત પર આપત્તિ વ્યક્ત કરી હતી કે, એક આક્રમણકારી અને અત્યાચારીના નામ પર કોઈ તેમના પુત્રનું નામ કેવી રીતે રાખી શકે.

ઉલ્લેખનીય છે કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બન્યા છે. તો બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી છે.

The post ફર્સ્ટ ટાઈમ ટેલીવિઝન પર નજર આવશે Kareena Kapoor Khan appeared first on Vishva Gujarat.

સુપ્રસિદ્ધ હાસ્ય લેખક અને પદ્મશ્રી Taarak Mehta નું નિધન

$
0
0

Died of legendary comic writer and Padma Shri Taarak Mehta

દેહદાન કરવાનો પરિવારે કર્યો નિર્ણય

અમદાવાદઃસુપ્રસિદ્ધ હાસ્ય લેખક અને પદ્મશ્રી Taarak Mehta નું અમદાવાદ ખાતેના નિવાસસ્થાને લાંબી માંદગી બાદ નિધન થયું છે.
Taarak Mehta ના અવસાનના પગલે તેમના પરિવારજનોએ તેમના દેહનું દાન કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

હાસ્ય લેખક તારક મહેતાનો તા. ૨૬-૧૨-૧૯૨૯ના રોજ જન્મ અમદાવાદમાં થયો હતો. તેમણે વર્ષ ૧૯૪૫માં મૅટ્રિકની પરીક્ષા પાસ કાર્ય પછી તેઓએ મુંબઈથી ગુજરાતી વિષય સાથે બી.એ. કર્યું હતું.

ત્યાર બાદ એમ. એ.ની પરીક્ષા પાસ કર્યા પછી તેમણે વર્ષ ૧૯૫૮-૫૯માં તેઓ ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી પદે નિયુક્ત થયા હતા. ત્યાર બાદ તેઓ વર્ષ ૧૯૫૯-૬૦માં દરમિયાન ‘પ્રજાતંત્ર’ દૈનિકના ડેપ્યુટી એડિટર પદે રહ્યાં હતા.

વર્ષ ૧૯૬૦ થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઈમાં વૃત્તાન્તલેખક અને ગૅઝેટેડ અધિકારી તરીકે તેમણે સેવા આપી હતી.

તેમની દુનિયાના ઉંધા ચશ્માં નામના કટાર લેખને ભારે સફળતા મળી હતી. જેના ઉપરથી Sony ટીવી દ્વારા 'Taarak Mehta કા ઉલટા ચશ્માં' નામની સિરિયલ શરુ કરવામાં આવી છે. આ સિરિયલ છેલ્લા આઠ વર્ષથી સફળતાના શિખરો સર કર્યા છે.

The post સુપ્રસિદ્ધ હાસ્ય લેખક અને પદ્મશ્રી Taarak Mehta નું નિધન appeared first on Vishva Gujarat.

OMG! બોલિવુડના ‘રામ-લીલા’ Deepika અને રણવીરનું થયું બ્રેકઅપ

$
0
0

Are Deepika Padukone and Ranveer Singh breaking-up

ઘણીવાર સાથે દેખાતા રણવીર સિંહ અને Deepika Padukone આજકાલ સોલો અપીયરેન્સ આપી રહ્યા છે. દીપિકાએ તાજેતરમાં ઓસ્કાર પાર્ટી અટેન્ડ કરી તો રણવીર સિંહે તેના પર ચુપ્પી સાધી છે. તાજેતરમાં દીપિકાની હોલિવુડ ડેબ્યુ ફિલ્મ હીટ થઇ હતી તો તેના પર પણ રણવીરે કોઈ કમેન્ટ કરી હતી નહિ.

દીપિકા પાદુકોણ હાલમાં એક બ્રાંડની લોન્ચ પાર્ટીમાં નજર આવી હતી. જ્યાં પત્રકારોએ તેમના રિલેશનને લઈને ઘણા પ્રશ્ન પૂછ્યા હતા. જ્યારે એક પત્રકારે પૂછ્યું કે, શું રણવીર સાથે તેમના બ્રેકઅપના ન્યૂઝ સાચા છે, તો દીપિકાએ કોઈ 'હા' કે 'ના' કોઈ ઉત્તર આપ્યો નહિ અને કહ્યું તમે જે સાંભળવા માંગો છો તે હું બોલીશ.

ખબર તો એવી પણ છે કે, રણવીર અને દીપિકા બંને શાહિદ કપૂરની બર્થડે પાર્ટીમાં પહોચ્યા હતા ત્યારે પણ તેઓ સાથે નજર આવ્યા હતા નહિ. દીપિકાએ જણાવ્યું કે, બે લોકોને સંબંધમાં રહેવા માટે એ જરૂરી છે કે, તેઓ એકબીજાની ડિમાંડ અને સામેવાળાનું પ્રોફેશન સમજે.

ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની રીલ અને રિયલ લાઈફ બંને જોડી વધારે ક્યુટ લાગે છે. રણવીર અને દીપિકા ફિલ્મ 'રામલીલા' ના સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ ક્યારેય બંનેમાંથી કોઈએ પોતાના સંબંધનો સ્વીકાર કર્યો નથી.  આ ફર્સ્ટ ટાઈમ એવું નથી કે જ્યારે દીપિકા અને રણવીરના સંબંધમાં ખટાશ આવી હોય. થોડા સમય પહેલા પણ આ બંનેના બ્રેકઅપના ન્યુઝ ચર્ચામાં આવ્યા હતા. 

દીપિકા સાથે સંબંધને લઈને રણવીર ઘણીવાર પોતાના પ્રેમનો ઈઝહાર સોશિયલ મીડિયા અને ઘણા એવોર્ડ ફંકશનમાં કરી ચૂક્યો છે. પરંતુ દીપિકા તરફથી ક્યારેય પણ આવું ક્યાંય જોવા કે સાંભળવા મળ્યું નથી. પ્રાપ્ત માહિતી મુજબ, રણવીરને એવું લાગે છે કે, દીપિકા તેને અટેંશન આપતી નથી. દીપિકા આ રિલેશનશિપને લઈને એક્સાઈટેડ નથી. તે અત્યારે પોતાનું પૂરું ધ્યાન પોતાના કરિયર પર આપી રહી છે. રણવીરને આ વસ્તુ પસંદ નથી તો આ કારણે તે દીપિકાથી નારાજ છે.

The post OMG! બોલિવુડના ‘રામ-લીલા’ Deepika અને રણવીરનું થયું બ્રેકઅપ appeared first on Vishva Gujarat.

Photos: સિક્સર કિંગ Yuvraj Singh એ આ રીતે સેલિબ્રેટ કર્યો વાઈફ હેઝલનો બર્થડે

$
0
0

Yuvraj Singh celebrated wife Hazel Keech’s birthday1

સિક્સર કિંગ Yuvraj Singh એ આ રીતે સેલિબ્રેટ કર્યો વાઈફ હેઝલનો બર્થડે

ભારતીય કિકેટના સ્ટાર અને સિક્સર કિંગ Yuvraj Singh એ તેમની પત્ની હેઝલ કીચનો બર્થડે શાનદાર રીતે સેલિબ્રેટ કર્યો હતો. યુવીએ આ બર્થડે સેલિબ્રેશનના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. યુવરાજ સિંહે હેઝલને બર્થડે વિશ કરતા લખ્યું છે, હેઝલ આજે તારો બર્થડે છે અને પરિપક્વ થવા માટે તને અભિનંદન.

સિક્સર કિંગ Yuvraj Singh એ આ રીતે સેલિબ્રેટ કર્યો વાઈફ હેઝલનો બર્થડે

યુવરાજે જે ફોટો શેર કર્યો છે તેમાં બંને સેલિબ્રેશન કરતા નજર આવી રહ્યા છે. લગભગ પાર્ટીનો ડ્રેસકોડનો ભાગ ફની ચશ્માં લાગી રહ્યા છે. આ કારણે હેઝલની સાથે-સાથે તેમના ફ્રેન્ડ્સ પણ વિચિત્ર ચશ્માંમાં નજર આવી રહ્યા છે. તેની સાથે ફોટામાં એક કેક પણ દેખાઈ રહી છે. જેના પર હેપ્પી બર્થડે હેઝલ લખ્યું છે.

સિક્સર કિંગ Yuvraj Singh એ આ રીતે સેલિબ્રેટ કર્યો વાઈફ હેઝલનો બર્થડે

Yuvraj Singh celebrated wife Hazel Keech’s birthday1

યુવરાજ અને હેઝલની પાર્ટીમાં હરભજન સિંહ પણ નજર આવી રહ્યા છે. તેની સાથે તેમના ફેમિલીના સભ્યો અને ફ્રેન્ડ્સે હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે, ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી યુવરાજ સિંહ ૩૦ નવેમ્બરે (ચંડીગઢ) અને ૨ ડિસેમ્બર (ગોવા) માં અભિનેત્રી હેઝલ કિચની સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. ત્યારબાદ ૬ ડિસેમ્બરે સંગીત અને ૭ ડિસેમ્બરે દિલ્હી સ્થિત છત્તરપુરમાં એક ભવ્ય રિસેપ્શન ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યું હતું. 

સિક્સર કિંગ Yuvraj Singh એ આ રીતે સેલિબ્રેટ કર્યો વાઈફ હેઝલનો બર્થડે

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટર યુવરાજ સિંહ અને એક્ટ્રેસ હેઝલ કીચના મેરેજ પછી તેમના એથલિટીક ફોટોશૂટના ઘણા ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થયા છે. મેન્સ લાઈફસ્ટાઇલ મેગેઝીન  FHM India ના ડિસેમ્બર-જાન્યુઆરી ઈશ્યુમાં આ બંનેના ફોટા પબ્લિશ કરવામાં આવે છે. આ ફોટોઝ એફએમ ઇન્ડિયાના ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ શેર કરવામાં આવ્યા છે. 

The post Photos: સિક્સર કિંગ Yuvraj Singh એ આ રીતે સેલિબ્રેટ કર્યો વાઈફ હેઝલનો બર્થડે appeared first on Vishva Gujarat.


ટીવી એક્ટ્રેસ Pooja Banerjee એ કર્યા મેરેજ, જુઓ Photos

$
0
0

Tv Actress Pooja Banerjee gets married to her longtime boyfriend

ટેલીવિઝન એક્ટ્રેસ Pooja Banerjee એ કર્યા મેરેજ

૨૦૧૬ ની જેમ ૨૦૧૭ માં ઘણા ટીવી સેલેબ્સ મેરેજ કરવાના છે. વર્ષની શરૂઆતમાં જ ઘણા સેલેબ્સ લગ્નગ્રંથીથી જોડાયા છે. તેમાં હવે એક વધુ નામ સામેલ થયું છે. જી હા, એક્સ-રોડીઝ ફાઈનલિસ્ટ Pooja Banerjee એ મેરેજ કરી લીધા છે.

ટેલીવિઝન એક્ટ્રેસ Pooja Banerjee એ કર્યા મેરેજ

MTV ના ફેમસ શો રોડીઝથી પૂજાએ તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે, પૂજા સ્ટાર પ્લસનો શો 'એક દૂસરે સે કરતે હે પ્યાર હમ' માં પણ નજર આવી ચૂકી છે. પૂજા બેનર્જીએ પારંપરિક રીત-રીવાજથી મેરેજ કર્યા છે.

ટેલીવિઝન એક્ટ્રેસ Pooja Banerjee એ કર્યા મેરેજ

ઉલ્લેખનીય છે કે, ટીવી સિરીયલ 'નાગાર્જુન' માં નૂરીનો રોલ પ્લે કરનારી એક્ટ્રેસ પૂજા બેનર્જીએ તેના બોયફેન્ડ સંદીપ સેજવાલ સાથે ગયા વર્ષે સગાઈ કરી હતી.

ટેલીવિઝન એક્ટ્રેસ Pooja Banerjee એ કર્યા મેરેજ

દિલ્હીના એક બેન્કવેટ હોલમાં ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સની હાજરીમાં પૂજા અને સંદીપે એક બીજાને સગાઈની રિંગ પહેરાવી હતી.

ટેલીવિઝન એક્ટ્રેસ Pooja Banerjee એ કર્યા મેરેજ

પૂજાએ તેની સગાઈમાં પર્પલ અને ગોલ્ડ કલરનો લહેંગો પહેર્યો હતો, જ્યારે સંદીપે પણ પૂજાના લહેંગા સાથે મેચ કરતો સૂટ પહેર્યો હતો. સગાઈમાં આવેલ મહેમાનો માટે ખાવાનું પણ બંગાળી અને નોર્થ ઇન્ડિયન સ્ટાઈલમાં રાખવામાં આવ્યું હતું. મેરેજ પહેલા તેમણે પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે.

ટેલીવિઝન એક્ટ્રેસ Pooja Banerjee એ કર્યા મેરેજ

પૂજા મહારાષ્ટ્રમાં નેશનલ લેવલ સ્વિમિંગ ટુર્નામેન્ટમાં પાર્ટીસિપેટ કરી ચૂકી છે. તો બીજી તરફ, સંદીપ એશિયન ગેમ્સમાં મેડલ પણ જીતી ચૂક્યો છે. પૂજા બંગાળની છે તો બીજી તરફ સંદીપ હરિયાણાનો છે. 

ટેલીવિઝન એક્ટ્રેસ Pooja Banerjee એ કર્યા મેરેજ

બંને નેશનલ લેવલના સ્વિમર છે. સ્વિમિંગ કોમ્પિટીશન દરમિયાન જ બંનેની મુલાકાત થઈ અને પછી આ બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. આગળ જુઓ વધુ ફોટા...

ટેલીવિઝન એક્ટ્રેસ Pooja Banerjee એ કર્યા મેરેજ

ટેલીવિઝન એક્ટ્રેસ Pooja Banerjee એ કર્યા મેરેજ

ટેલીવિઝન એક્ટ્રેસ Pooja Banerjee એ કર્યા મેરેજ

ટેલીવિઝન એક્ટ્રેસ Pooja Banerjee એ કર્યા મેરેજ

The post ટીવી એક્ટ્રેસ Pooja Banerjee એ કર્યા મેરેજ, જુઓ Photos appeared first on Vishva Gujarat.

Suniel Shetty ના પિતાનું લાંબી માંદગી બાદ અવસાન

$
0
0

Bollywood Actor Suniel Shetty’s father Veerapa Shetty dead

Suniel Shetty ના પિતા વિરપ્પા શેટ્ટીનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં બુધવારે સવારે નિધન થયું છે. તે ૯૩ વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર પણ હતા. Suniel Shetty ને તેમના પિતા તરફ વધારે લગાવ હતો. આ ખબર પછી શેટ્ટી પરિવારમાં શોક લાગણી ફેલાઈ ગઈ હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, તેમના અંતિમ સંસ્કાર કાલે કરવામાં આવશે.

સુનીલ શેટ્ટીએ ઘર પર જ હોસ્પિટલ જેવી વ્યવસ્થા કરી :
સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અત્યારે વિદેશમાં શૂટિંગ કરી રહી છે અને આ કારણે તેની પરત આવવાની રાહ જોવામાં આવશે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, બીમારીને જોતા સુનીલ શેટ્ટીએ ઘર પર જ તેમના માટે હોસ્પિટલ જેવી વ્યવસ્થા કરાવી હતી. સુનીલ શેટ્ટીએ તેમના પિતાની દેખ-રેખમાં કોઈ ઉણપ રાખી હતી નહિ.

સુનીલ શેટ્ટીનો પુત્ર બોલિવુડમાં કરશે ડેબ્યુ :
તમને જણાવી દઈએ કે, સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટીએ વર્ષ ૨૦૧૫ માં ફિલ્મ 'હીરો' થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મને સલમાન ખાને પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મમાં આથિયાની સાથે સૂરજ પંચોલી પણ નજર આવ્યા હતા. તો બીજી એવી પણ ચર્ચા છે કે, સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન પણ બોલિવુડમાં એન્ટ્રી કરશે.

The post Suniel Shetty ના પિતાનું લાંબી માંદગી બાદ અવસાન appeared first on Vishva Gujarat.

Oscar માં થયેલ ગરબડી પર બોલ્યા Donald Trump, તરંગીપણાના લીધે થઈ ભૂલ

$
0
0

Donald Trump finally comments on the Oscar Tragedy, Blamed on Himself

Oscar સમારોહ દરમિયાન સર્વશ્રેષ્ઠ ફિલ્મની ઘોષણામાં થયેલી ગરબડીને અમેરિકન રાષ્ટ્રપતિ Donald Trump એ દુઃખદ ગણાવી છે. આ માટે તેમણે પોતાની જાતને હોલિવુડ ક્રેઝ (તરંગીપણા )ને જવાબદાર ગણાવ્યા હતા.

સોમવારે યોજાયેલા આ Oscar સમારોહમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મની માટે ભૂલથી "લા લા લેન્ડ"ના નામની જાહેરાત કરી દેવામાં આવી હતી, હકીકતમાં આ કેટેગરીમાં ફિલ્મ "મૂનલાઈટ" વિજેતા બની હતી. આ ઘટનાને ઓસ્કારના ઈતિહાસની સૌથી શરમજનક ક્ષણ ગણાવવામાં આવી રહી છે.

વેબસાઈટ બ્રેટબર્ટને આપેલા ઇન્ટરવ્યુમાં Donald Trump એ કહ્યું કે ઓસ્કારના આયોજકોએ સમારોહથી પોતાનું ધ્યાન ફેરવી લીધું હતું. રાજનીતિ પર તેઓ એટલું ધ્યાન આપી રહ્યા હતા કે તેઓ પોતાના કામ ધ્યાન આપી ન શક્યા. આ થોડુક દુઃખદ હતું અને તેનાથી ઓસ્કાર (Oscar) નું આકર્ષણ ઓછું થયું.

આ વેબસાઈટનું પહેલા સંચાલન સ્ટીવ બ્રેનન કરતા હતા, જે હવે વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પના મુખ્ય રણનીતિકાર છે.

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, મને આ Oscar ની ઇવનિંગ બહુજ આકર્ષક લાગી ન હતી. હું અનેક વાર ઓસ્કાર સમારોહમાં જતો રહ્યો છું. આ સમરોહમાં કઈક બહુજ ખાસ ચીજની ખામી હતી અને પછી અંતમાં જે થયું તે ખૂબ જ દુઃખદ હતું.

ઉલ્લેખનિય છે કે આ Oscar સમારોહ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની પરદેશગમનની નીતિઓની અંગે હોલિવૂડના કેટલાય દિગ્ગજોએ આલોચના કરીને તેમની મજાક પણ ઉડાવી હતી.

The post Oscar માં થયેલ ગરબડી પર બોલ્યા Donald Trump, તરંગીપણાના લીધે થઈ ભૂલ appeared first on Vishva Gujarat.

પદ્મશ્રી Taarak Mehta ને કોંગ્રેસ અગ્રણીઓએ આપી શ્રદ્ધાંજલિ

$
0
0

Tribute pay by the Congress leaders to PadmaShri Taarak Mehta

સાહિત્યક્ષેત્રના સર્જનો મારફત સ્વર્ગસ્થ Taarak Mehta ચિરંજીવી રહેશે: shaktisinh Gohil

હાસ્ય લેખક, વ્યંગકાર અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા Taarak Mehta ના નિધન અંગે કોંગ્રેસના અગ્રણીઓ અહમદ પટેલ, શક્તિસિંહ ગોહિલે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

હાસ્ય લેખક અને વ્યંગકાર Taarak Mehta ના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને સાંસદ અહમદ પટેલે જણાવ્યું હતું કે તારકભાઈ શ્રેષ્ઠ વ્યંગકાર હતા. તેમણે પોતાનું જીવન લોકોને હસાવવા માટે સમર્પિત કર્યું હતું. તેઓ ગુજરાતનું ગૌરવ હતા અને તેમના અવસાનની સમાજને મોટી ખોટ પડી છે.

જયારે કોંગ્રેસના ધારાસભ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સાહિત્ય સમ્રાટ, તંદુરસ્ત અને હસતી કલમના ધણી તેમજ “તારક મહેતાના ઉંધા ચશ્માં”ના સર્જક સ્વર્ગસ્થ તારકભાઈ મહેતાના જવાથી સાહિત્ય ક્ષેત્રે ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. સ્વર્ગસ્થ તારકભાઈ મહેતા કેન્દ્ર સરકારના માહિતી ખાતાના એક સારા અધિકારી, સફળ તંત્રી તથા વ્યંગ અને હાસ્યલેખો અને નાટકોના ઉત્તમ સર્જક તરીકે સફળ કારકીર્દી જીવ્યા હતા.

શક્તિસિંહ ગોહિલે તેમના નિવાસસ્થાને જઈને સ્વર્ગસ્થ તારકભાઈ મહેતાના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમજ તેમના પરિવારને સાંત્વના આપી હતી.

ગોહિલે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ તારકભાઈ મહેતા સાથે ખુબ લાંબો અને જીવંત સંપર્ક રહ્યો હતો અને તેથી એમ જરૂર કહી શકાય કે સ્વર્ગસ્થ મહેતા એક મુઠ્ઠી ઉંચેરા માનવી હતા. તેમના સાહિત્યક્ષેત્રના સર્જનો મારફત સ્વર્ગસ્થ તારક મહેતા ચિરંજીવી રહેશે. ભરપુર હાસ્ય પિરસતી સ્વર્ગસ્થ તારક મહેતાની કલમમાં થી ક્યારેય પણ હલકી કક્ષાના શબ્દોનો પ્રયોગ થયો ન હતો તે એક ઉત્તમ સર્જકનું પ્રમાણ છે.

ગોહિલે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ તારકભાઈ મહેતા સાથે મારે ઘણા વર્ષોથી જીવંત અને આત્મીય સબંધ રહ્યો હતો.

The post પદ્મશ્રી Taarak Mehta ને કોંગ્રેસ અગ્રણીઓએ આપી શ્રદ્ધાંજલિ appeared first on Vishva Gujarat.

Arjun Bijlani એ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

$
0
0

Arjun Bijlani

Arjun Bijlani નો પુત્ર અયાન

arjun

ટીવી સિરીયલ 'નાગિન' માં રિતિકનો રોલ પ્લે કરી ફેમસ થયેલ Arjun Bijlani નો નાનો પુત્ર પણ તેમના નકશે કદમ પર ચાલે છે. અયાનની ક્યારે, ક્યાં અને કેવી રીતે ટીવી પર એન્ટ્રી કરશે તેના વિશે અર્જુને કંઈ જણાવ્યું નથી.

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun1

જો કે, આપણે બધા જાણીએ છે કે, અર્જુન ડાંસ રિયાલીટી શો 'ઝલક દિખલા જા' ની નવમી સીઝનનો ભાગ બન્યા હતા અને આ શો ના એક ખાસ સેગમેન્ટમાં બધા કન્ટેસ્ટંટે પોતાની ફેમિલીમાંથી કોઈ એક મેમ્બર સાથે ડાંસ કરવાનો હતો.

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun2

અર્જુને આ સ્પેશિયલ પરફોર્મન્સ માટે તેના પુત્રની પસંદગી કરી હતી અને 'બજરંગી ભાઈજાન' ના સોંગ પર ડાંસ કરવાનો નિર્ણય લીધો. તમને જણાવી દઈએ કે, અર્જુન સોશિયલ મીડિયા પર વધારે એક્ટીવ છે અને તેઓ ઘણીવાર તેમના પુત્રની ક્યુટ ફોટો શેર કરતા હોય છે.  આગળ જુઓ વધુ ફોટા...

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun3

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun4

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun5

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun6

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun7

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun8

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun9

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun10

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun11

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun12

અર્જુન બિજલાનીનો પુત્ર અયાન

arjun13

The post Arjun Bijlani એ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos appeared first on Vishva Gujarat.

જુઓ…બોલીવુડ અભિનેત્રી Katrina Kaif ના Controversial Pics !

$
0
0

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 1

બોલીવુડની ટોપ અભિનેત્રી Katrina Kaif અત્યારે સફળ થઇ ચૂકી છે. પરંતુ, તેના કેટલાક એવા ફોટા વાઈરલ થયા છે જેનાથી તમને શોક લાગશે. કેટલાક શોકિંગ ફોટોસ આજે અમે તમારા માટે લાવ્યા છીએ જેને જોઇને તમને ખરેખર નવાઈ લાગશે. આગળ જુઓ વધુ ફોટા...

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 3

ઉલ્લેખનીય છે કે, બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. એમાંથી એક અભિનેત્રી છે Katrina Kaif. કેટરીના કૈફ છે

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 4

લંડનમાં મોટી થયેલી કેટરીનાના પિતા કાશ્મીરી અને માતા બ્રિટીશની હતી. મોડલિંગમાં પોતાનો હાથ અજમાવ્યા બાદ તેને બોલીવુડમાં કારકિર્દી શરુ કરી હતી. કેટરીનાએ ૧૪ વર્ષની ઉમરમાં જ ઘરેણાની એક કંપની માટે મોડલિંગ કર્યું હતું.

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 5

લંડનના એક ફિલ્મકાર કૈઝાદ ગુસ્તાદએ કેટરીનાને એક ફેશન શોમાં જોઈ અને પછી તેમણે ૨૦૦૩માં પોતાની ફિલ્મ 'બુમ' માટે તેની પસંદગી કરવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર સફળ નીવડી નહિ.

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 6

આ સમયગાળા દરમિયાન એને મોડલિંગની ઘણી ઓફર આવવા લાગી જેનાથી કેટરીનાએ પોતાની ઓળખાણ બનાવી પરંતુ નિર્માતાઓ એને ફિલ્મમાં લેતા ગભરાતા હતા કારણકે કેટરીનાને હિન્દી બોલતા આવડતું નહોતું. પરંતુ લોકો કહે છે ને કિસ્મત બદલાતા વાર નથી લાગતી એવું જ કેટરીનાની જીંદગીમાં પણ થયું હતું. તેલુગુની સુપરહિટ ફિલ્મ 'મલ્લીસ્વરી'માં એની અદાકારી જોઇને કેટરીનાને એક પછી એક ઓફર આવતી રહી.

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 7

કેટરીનાએ 'મેંને પ્યાર કયો કિયા(૨૦૦૫), નમસ્તે લંડન(૨૦૦૭), અજબ પ્રેમ કી ગજબ કહાની(૨૦૦૯), એક થા ટાઈગર, જબ તક હૈ જાન(૨૦૧૨), ધૂમ ૩(૨૦૧૩), બેંગ બેંગ(૨૦૧૪) જેવી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. આમાંથી ઘણી બધી ફિલ્મો માટે તેને પુરસ્કાર પણ મેળવી લીધા છે.

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 8

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 9

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 10

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 11

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 13

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 14

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 15

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 16

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 17

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 18

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 19

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 20

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 21

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 22

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 23

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 24

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 25

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 26

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 27

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 28

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 30

The post જુઓ…બોલીવુડ અભિનેત્રી Katrina Kaif ના Controversial Pics ! appeared first on Vishva Gujarat.

‘Diya Aur Baati Hum’ફેમ ‘સંધ્યા બિંદણી’નાં રીયલ ‘સૂરજ’સાથેના Unseen Pics !

$
0
0

Unseen Pics : 'Diya Aur Baati Hum' fame Sandhya With Husband Rohit Raj Gohil

Deepika Singh and Rohit Raj Gohil

deepika 4

ફેમસ ટીવી શો 'Diya Aur Baati Hum' ની સંધ્યા બિંદણી ભલે તમને સીધી સાદી દેખાતી હોય પણ રીયલ લાઈફમાં તે ઘણી જ મસ્તીખોર અને ફેશનેબલ છે. ટીવી પર તે ભલે સાડીમાં ભાભોની સેવા કરતી દેખાય છે અને આઈપીએસની વર્દીમાં ક્રાઈમ સામે લડતી હોય પણ હકીકતમાં તે ફરવાની શોખીન અને બધા સાથે હસી મજાક કરતી રહે છે.

Deepika Singh and Rohit Raj Gohil

deepika 5
સંધ્યા એટલે કે દીપિકા સિંહનો રીયલ લાઈફ સૂરજ છે ડાયરેક્ટર રોહિત રાજ ગોહિલ. દીપિકા અને રોહિતના લગ્ન વર્ષ ૨૦૧૪ માં થયા હતા. આ એક લવ કમ એરેન્જડ મેરેજ છે. આજે અમે તમારા માટે સંધ્યાના રીયલ લાઈફ સૂરજ એટલે કે રોહિત અને દીપિકાના કેટલાક ફોટા ખાસ તમારા માટે લાવ્યા છીએ જે કદાચ તમે નહિ જોયા હોય. આગળ જુઓ વધુ ફોટા...

Deepika Singh and Rohit Raj Gohil

deepika 1

Deepika Singh and Rohit Raj Gohil

deepika 2

Deepika Singh and Rohit Raj Gohil

deepika 3

Deepika Singh and Rohit Raj Gohil

deepika 6

Deepika Singh and Rohit Raj Gohil

deepika 7

Deepika Singh and Rohit Raj Gohil

deepika 8

Deepika Singh and Rohit Raj Gohil

deepika 9

Deepika Singh and Rohit Raj Gohil

deepika 11

Deepika Singh and Rohit Raj Gohil

deepika 13

Deepika Singh and Rohit Raj Gohil

deepika 14

Deepika Singh and Rohit Raj Gohil

deepika 15

Deepika Singh and Rohit Raj Gohil

deepika 16

Deepika Singh and Rohit Raj Gohil

deepika 17

Deepika Singh

deepika 18

Deepika Singh

deepika 19

Deepika Singh

deepika 20

The post ‘Diya Aur Baati Hum’ ફેમ ‘સંધ્યા બિંદણી’ નાં રીયલ ‘સૂરજ’ સાથેના Unseen Pics ! appeared first on Vishva Gujarat.


OMG! Mahesh Bhatt ને મળી આલિયાને જાનથી મારી નાખવાની ધમકી

$
0
0

Mahesh Bhatt Receives Death Threat Calls for Soni Razdan and Alia Bhatt

ફિલ્મ મેકર Mahesh Bhatt ની પુત્રી અને ફિલ્મ એક્ટ્રેસ આલિયા ભટ્ટને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે અને તેના બદલે ૫૦ લાખની માંગણી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશથી એક અજાણ્યા વ્યક્તિએ આલિયાના પિતા Mahesh Bhatt ને ફોન પર આ ધમકી આપી છે.

ધમકી ભર્યા કોલ અને પોલીસના સહયોગની માહિતી મહેશ ભટ્ટે ટ્વીટર પર આપી
કેસની તપાસ કરી રહેલ મુંબઈ પોલીસે જણાવ્યું છે કે, જૂહુ પોલીસ સ્ટેશનમાં ખંડણી વસૂલવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ તેની તપાસમાં જોડાયેલ છે. જો કે, હજુ સુધી કોઈની ધરપકડ થઇ નથી. ધમકી ભર્યા કોલ અને પોલીસના સહયોગની માહિતી મહેશ ભટ્ટે ટ્વીટર પર પણ આપી છે. બુધવાર રાત્રે પોલીસે એફઆઈઆર નોંધી લીધી છે અને ભટ્ટ પરિવારનું સ્ટેટમેંટ પણ રેકોર્ડ કરવામાં આવ્યું છે.

મહેશ ભટ્ટ પાસે ૫૦ લાખ રૂપિયાની ખંડણી માંગી
મુંબઈ પોલીસ સાથે જોડાયેલ સૂત્ર મુજબ, એક વ્યક્તિ જે પોતાને કોઈ ગેંગનો લીડર કહે છે તેણે મહેશ ભટ્ટ પાસે ૫૦ લાખ રૂપિયા માંગ્યા હતા. શરૂઆતમાં તો મહેશ ભટ્ટ તેને મજાક સમજી રહ્યા હતા પરંતુ પછી તે વ્યક્તિએ મહેશ ભટ્ટને વોટ્સએપ પર મેસેજ કરી કહ્યું કે તે તેની ધમકીને મજાકમાં ના લે. મહેશ ભટ્ટને એવી પણ ધમકી આપવામાં આવી કે જો તેને પૈસા મળશે નહિ તો તે મહેશ ભટ્ટની પુત્રી આલિયા અને પત્ની સોનીને જાનથી મારી નાખશે.

The post OMG! Mahesh Bhatt ને મળી આલિયાને જાનથી મારી નાખવાની ધમકી appeared first on Vishva Gujarat.

Amitabh Bachchan એ તેમની વસિયતનું કર્યું એલાન, જાણો કોને શું મળશે?

$
0
0

Amitabh Bachchan to Share Assets Equally Between Abhishek and Shweta

બોલિવુડ એક્ટર Amitabh Bachchan નું નામ દરેક જુબાન પર રહે છે. આટલી ઉંમરે પણ તેમની ફેન ફોલોઈંગ વધારે છે. જો કે, એવું નથી કે ફક્ત ફિલ્મો દ્ધારા જ Amitabh Bachchan એ લોકોના દિલ પર રાજ કર્યું છે. અમિતાભ બચ્ચને સાર્વજનિક જીવનમાં તેમની સાદગી, સંયમ અને ભાષાની પકડથી લોકોની વચ્ચે એક અલગ જગ્યા બનાવી છે.

અમિતાભ બચ્ચનને જ્યારે પણ તક મળી છે તેમણે લોકોને સંદેશ આપવાનું કામ કર્યું છે. તેમણે એવી ઘણી ફિલ્મો કરી છે જે લોકોને સંદેશ આપે છે. એવી ઘણી જાહેરાતો પણ કરી છે જે લોકોને સંદેશ આપે છે. ઘણા એવા કાર્યક્રમોના બ્રાંડ એમ્બેસેડર રહ્યા જે સાર્વજનિક જીવનના સ્તરને સુધારે છે. સૌથી મોટી વાત એ છે કે, જ્યાં આવી જાહેરાતો અને કાર્યક્રમ માટે કરોડો રૂપિયાની ફીસ લેવામાં આવે છે તો બીજી તરફ, અમિતાભ બચ્ચન આ કામ કોઈ ફીસ વગર કરે છે.

હવે અમિતાભ બચ્ચન ૭૪ વર્ષના થઇ ગયા છે. આજે અમિતાભ બચ્ચને એક એવી ટ્વીટ કરી છે જેણે એક મિસાલ કાયમ કરી છે. અમિતાભ બચ્ચને એક ટ્વીટની સાથે એક ફોટો પણ શેર કર્યો છે જેમાં તેઓ એક સંદેશ આપી રહ્યા છે. આ સંદેશમાં તે કહી રહ્યા છે કે, તેઓ જે કંઈ પણ છોડીને જશે એટલે કે, તેમની સંપત્તિ સાથે સંબંધિત તે તેમના પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રી શ્વેતાને સરખા ભાગે મળશે. સોશિયલ મીડિયા પર અમિતાભે તેની જાહેરાત કરી છે.

The post Amitabh Bachchan એ તેમની વસિયતનું કર્યું એલાન, જાણો કોને શું મળશે? appeared first on Vishva Gujarat.

મોડલથી નન બનેલ Sofia Hayat એ કરી સગાઈ!

$
0
0

EX-Bigg Boss contestant Sofia Hayat gets Engaged

બિગબોસની એક્સ કન્ટેસ્ટંટ Sofia Hayat તાજેતરમાં પગના તળિયામાં 'સ્વસ્તિક' નું ટેટુ બનાવવાના કારણે ચર્ચામાં હતી. મોડલથી નન બનેલ Sofia Hayat હવે ફરીથી એક અન્ય કારણે ચર્ચામાં છે. જી હાં, સોફિયાએ સત્તાવાર જાહેર કર્યું છે કે, તેણે સગાઈ કરી લીધી છે. સોફિયાએ ઇન્સ્ટાગ્રામ પર તેની સગાઈનો ખુલાસો કર્યો છે પરંતુ તેણે તેના પાર્ટનર વિશે કંઈ જણાવ્યું નથી. તેણે ઇન્સ્ટાગ્રામ પર ફક્ત એટલું જાહેર કર્યું છે કે, ફક્ત એક અઠવાડિયાની ડેટિંગ કર્યા પછી તેણે તેના પાર્ટનર સાથે સગાઈ કરી લીધી છે.

એક અન્ય ફોટામાં સોફિયાએ તેના પાર્ટનરના હાથમાં હાથ થામી ડિનરનો ફોટો શેર કર્યો છે. આ ફોટામાં સોફિયાની આંગળીમાં સગાઈની રીંગ પણ દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, સોફિયા હયાતે ગત વર્ષે નન બનીને સૌને ચોંકાવી દીધા હતા અને ત્યારબાદ સોફિયાએ પોતાના બંને પગના તળિયામાં સ્વતિકના ટેટુ બનાવીને ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે.

સોફિયાએ આ તસ્વીર પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસ્વીરને જોયા પછી લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. લોકોનું કહેવું છે કે તેણે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે. એટલું જ નહિ સોફિયાએ મુસ્લિમ ધર્મના પ્રતિક વાળું એક ટેટુ પોતાના ઘુટણની નીચે પણ બનાવ્યું છે. આ અગાઉ સોફિયાએ ‘Big Boss’ ની સીઝન૭ માં શોના જ એક સ્પર્ધક અરમાન કોહલી ઉપર છેડછાડનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ અરમાન કોહલીની ‘Big Boss’ હાઉસમાંથી જ ધરપકડ કરવામાં આવી હતી. જો કે પાછળથી તેને છોડી મૂકવામાં આવ્યા હતા.

The post મોડલથી નન બનેલ Sofia Hayat એ કરી સગાઈ! appeared first on Vishva Gujarat.

એકવાર ફરીથી ગ્લેમરસ અંદાજમાં જોવા મળી Kareena Kapoor Khan

$
0
0

Kareena Kapoor Khan Launches BBC Earth Channel

એકવાર ફરીથી ગ્લેમરસ અંદાજમાં જોવા મળી Kareena Kapoor Khan

Kareena Kapoor Khan Launches BBC Earth Channel1

Kareena Kapoor Khan સોની બીબીસી અર્થની ફીલ અલાઈવની બ્રાંડ એમ્બેસેડર છે. બીબીસી અર્થની લોન્ચ ઇવેન્ટ પર કરીના કપૂર પણ સામેલ થઇ હતી અને તે પણ એકદમ અલગ અંદાજમાં. 

એકવાર ફરીથી ગ્લેમરસ અંદાજમાં જોવા મળી કરીના કપૂર ખાન

કરીના કપૂરની મેનેજર પૂનમ દમાનીયાએ કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટા જોયા પછી તમે કરીનાની સુંદરતા પાછળ પાગલ થઇ જશો.

એકવાર ફરીથી ગ્લેમરસ અંદાજમાં જોવા મળી કરીના કપૂર ખાન

બિંદાસ અંદાજમાં પોતાની વાત કહેનારી કરીનાએ સોની બીબીસી અર્થની નવી શરૂઆત દરમિયાન આ વાત કહી છે. 

એકવાર ફરીથી ગ્લેમરસ અંદાજમાં જોવા મળી કરીના કપૂર ખાન

કરીનાએ કહ્યું કે, તેને એવું નથી લાગતું કે કોઈ હોલિવુડની ફિલ્મો કરીને આવે તો તેને બ્રાંડ વેલ્યુ મળે છે અથવા તેની બ્રાંડ વેલ્યુ વધી જાય છે.

એકવાર ફરીથી ગ્લેમરસ અંદાજમાં જોવા મળી કરીના કપૂર ખાન

બોલિવુડની દિલકશ અદાકારા કરીના કપૂર માતા બન્યા પછી એકવાર ફરીથી કામ કરવાનું શરુ કરી દીધું છે. થોડા મહિના પહેલા તૈમુરની માતા બનેલ કરીના બહુ જલ્દી સોની બીબીસી અર્થના પ્રોગ્રામ 'ફીલ અલાઈવ' ને પ્રમોટ કરતી નજર આવશે.

એકવાર ફરીથી ગ્લેમરસ અંદાજમાં જોવા મળી કરીના કપૂર ખાન

'ફીલ અલાઈવ' એ કરીનાને પોતાની બ્રાંડ એમ્બેસેડર બની છે. આ ફર્સ્ટ ટાઈમ છે જ્યારે કરીના ટેલીવિઝન પર જોવા મળશે. 'ફીલ અલાઈવ' માટે શૂટ કરવામાં આવેલ વિડીયોને યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં બેબો દિલકશ અંદાજમાં જોવા મળે છે.

એકવાર ફરીથી ગ્લેમરસ અંદાજમાં જોવા મળી કરીના કપૂર ખાન

પડદા પાછળના આ વિડીયોમાં આવનારા કાર્યક્રમની ઝલક જોઈ શકાય છે. મેકિંગ વિડીયોને ક્રોમા દ્ધારા શૂટ કરવામાં આવ્યો છે જેમાં કરીનાની સુંદરતા દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, કરીના બહુ જલ્દી ફિલ્મોમાં પણ નજર આવશે.

એકવાર ફરીથી ગ્લેમરસ અંદાજમાં જોવા મળી કરીના કપૂર ખાન

કરીનાને એમ્બેસેડર બનાવવા પાછળનું એક કારણ એવું પણ છે કે, કરીના વિદેશોમાં પણ વધારે ફેમસ છે. તેથી ચેનલના ગ્લોબલ દર્શકો સુધી પહોચવામાં કરીના મદદ કરશે.

એકવાર ફરીથી ગ્લેમરસ અંદાજમાં જોવા મળી કરીના કપૂર ખાન

ચેનલ તરફથી કહેવામાં આવ્યું છે કે, કરીનાને એમ્બેસેડર તરીકે એટલા માટે પસંદ કરવામાં આવી છે કારણ કે, તે અંગત જીવનમાં પણ ઉત્સાહી જીવનથી પરિપૂર્ણ વ્યક્તિત્વ તરીકે ફેમસ છે.

એકવાર ફરીથી ગ્લેમરસ અંદાજમાં જોવા મળી કરીના કપૂર ખાન

સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (ઈંગ્લીશ ક્લસ્ટર) ના ઉપાધ્યક્ષ સૌરભ યાજ્ઞિકે કહ્યું કે, અમે સોની બીબીસી અર્થ માટે કરીના કપૂર ખાનને 'ફિલ અલાઈવ' ના એમ્બેસેડરના રૂપમાં મેળવી વધારે ઉત્સાહિત છીએ.

એકવાર ફરીથી ગ્લેમરસ અંદાજમાં જોવા મળી કરીના કપૂર ખાન

The post એકવાર ફરીથી ગ્લેમરસ અંદાજમાં જોવા મળી Kareena Kapoor Khan appeared first on Vishva Gujarat.

Suniel Shetty ના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ

$
0
0

Bollywood Celebs Attend Suniel Shetty's Father Veerapa Shetty's Last Rites

Suniel Shetty ના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ

ગઈકાલે બોલિવુડ અભિનેતા Suniel Shetty ના પિતા વીરપ્પા શેટ્ટીનું લાંબી માંદગી પછી નિધન થઇ ગયું છે. તે ૯૩ વર્ષના હતા. ગઈકાલે વરલી સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સુનીલ શેટ્ટીના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ

આ દુઃખના સમયમાં સુનીલ શેટ્ટીનો સાથ આપવા બોલિવુડ અભિનેતા જેકી શ્રોફ, મહિમા ચૌધરી, સોનુ સૂદ અને અભિષેક બચ્ચન જેવા ઘણા સ્ટાર્સ પહોચ્યા હતા.

સુનીલ શેટ્ટીના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ

ઉલ્લેખનીય છે કે, સુનીલ શેટ્ટીને તેમના પિતા તરફ વધારે લગાવ હતો. આ ખબર પછી શેટ્ટી પરિવારમાં શોક લાગણી ફેલાઈ ગઈ હતી.

સુનીલ શેટ્ટીના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ

સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અત્યારે વિદેશમાં શૂટિંગ કરી રહી છે અને આ કારણે તેની પરત આવવાની રાહ જોવામાં આવશે.

સુનીલ શેટ્ટીના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, બીમારીને જોતા સુનીલ શેટ્ટીએ ઘર પર જ તેમના માટે હોસ્પિટલ જેવી વ્યવસ્થા કરાવી હતી. સુનીલ શેટ્ટીએ તેમના પિતાની દેખ-રેખમાં કોઈ ઉણપ રાખી હતી નહિ.

સુનીલ શેટ્ટીના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ

તમને જણાવી દઈએ કે, સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટીએ વર્ષ ૨૦૧૫ માં ફિલ્મ 'હીરો' થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.

સુનીલ શેટ્ટીના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ

આ ફિલ્મને સલમાન ખાને પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મમાં આથિયાની સાથે સૂરજ પંચોલી પણ નજર આવ્યા હતા. તો બીજી એવી પણ ચર્ચા છે કે, સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન પણ બોલિવુડમાં એન્ટ્રી કરશે.

The post Suniel Shetty ના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images