Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

કંઇક આવું છે Akshay Kumar નું આલિશાન ઘર, ફોટા જોઈને તમે રહી જશો દંગ!

0
0

કંઇક આવું છે અક્ષય કુમારનું આલિશાન ઘર

akshay1

અક્ષય કુમાર અત્યારે તેમની ફિલ્મ 'જોલી એલએલબી ૨', 'ટોયલેટ એક પ્રેમ કથા', '૨.૦' ને લઈને ચર્ચામાં છે. આજે અમે તમને અક્કીના તે આલીશાન ઘરના ફોટા બતાવીશું જેમાં તે રહે છે.

કંઇક આવું છે અક્ષય કુમારનું આલિશાન ઘર

akshay2

બોલિવુડના બોસ અક્ષય કુમાર મુંબઈની અંધેરીમાં રહે છે. અંધેરી વેસ્ટના સૌથી લોકપ્રિય લોખંડવાલા કોમ્પ્લેક્સમાં અક્ષય પોતાના પરિવારની સાથે આલિશાન ડુપ્લેક્સમાં રહે છે.

કંઇક આવું છે અક્ષય કુમારનું આલિશાન ઘર

akshay3

અક્ષય તેની પત્ની ટ્વિન્કલ ખન્ના, પુત્ર આરવ અને પુત્રી નિતારા સાથે આ ઘરમાં રહે છે. અક્ષય કુમારના આ ઘરમાં તે તમામ સુવિધાઓ છે જે એક સ્ટારના ઘરમાં હોવી જોઈએ.

કંઇક આવું છે અક્ષય કુમારનું આલિશાન ઘર

akshay4

અક્કીના ડુપ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કિચન, ડાઈનિંગ, લિવિંગ અને હોમ થિયેટર છે. ઉપરના ભાગમાં બેડરૂમ, બાલ્કની, પેન્ટ્રી અને ટ્વિન્કલ ખન્નાની ઓફિસ પણ છે. તો આવો જોઈએ 'અક્કી' ના આલિશાન ડુપ્લેક્સના કેટલાક ખાસ ફોટા...

કંઇક આવું છે અક્ષય કુમારનું આલિશાન ઘર

akshay5

કંઇક આવું છે અક્ષય કુમારનું આલિશાન ઘર

akshay7

કંઇક આવું છે અક્ષય કુમારનું આલિશાન ઘર

akshay8

The post કંઇક આવું છે Akshay Kumar નું આલિશાન ઘર, ફોટા જોઈને તમે રહી જશો દંગ! appeared first on Vishva Gujarat.


પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

0
0

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 1
પ્લસ સાઈઝ મોડલ એશ્લે ગ્રાહમે કેરેબિયન સીમા એક સ્વિમવિયર કેમ્પેનના માટે ફોટોશૂટ કરાવતી જોવા મળી છે.

જુઓ આગળની સ્લાઈડરમાં તેમના સ્વિમવિયર કેમ્પેનના ફોટોસ....

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 2

તેમણે બીચના સિવાય પણ ઘણી અલગ-અલગ જગ્યા પર ફોટોશૂટ કરાવ્યું છે.

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 3

ફોટોશૂટના દરમિયાન એશ્લે ગ્રાહમે લીલા રંગનું ટુ-પીસ પહેરેલુ છે.

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 4

એશ્લે ગ્રાહમ ક્યારેક દરિયાના જીવને પકડીને અને ક્યારેક દરિયામાં ફોટોશૂટ કરાવતી જોવા મળી છે.

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 5

ફોટોશૂટના દરમિયાન તે ઘણી મજામાં દેખાઈ રહી હતી. એશ્લે ગ્રાહમે પોતાના કેટલાક ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 6

એશ્લે ગ્રાહમે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “Just another day at the office @swimsuitsorall #summerofyou #swimsuitsforallsummer17. બીજી ફોટોમાં તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “Hey, quick reminder that @theashleygraham and @djmillie are this gorgeous.

જુઓ આગળ વધુ ફોટોસ....

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 7

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 8

The post પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

આજે છે બોલીવુડ અભિનેત્રી Shraddha Kapoor નો જન્મદિવસ

0
0

બોલીવુડ અભિનેત્રી Shraddha Kapoor નો જન્મદિવસ

શક્તિ કપૂરની પુત્રી અને બોલીવુડ અભિનેત્રી Shraddha Kapoor આજે એટલે કે ૩ માર્ચે પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે.

બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો જન્મદિવસ

મુંબઈમાં જન્મેલી શ્રદ્ધાનાં પિતા પંજાબી છે અને માતા મરાઠી છે. તે પણ પોતાની માતાની જેમ જ પોતાને મરાઠી માને છે. તેમના પિતા શક્તિ કપૂર અને માતા શિવાંગી કોલ્હાપુરે કપૂર બંને બોલીવુડ ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યા છે.

બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો જન્મદિવસ

શ્રદ્ધા કપૂરે બોલીવુડમાં તીન પત્તી સાથે એંટ્રી કરી હતી. આમાં અમિતાભ બચ્ચન, બેન કિંગસલે અને આર.માધવન અન્ય અભિનેતા હતા. શ્રદ્ધા કપૂરે તીન પત્તી, લવ કા ધ એંડ, આશિકી ૨, ગોરી તેરે પ્યાર મેં, એક વિલન, હૈદર, એબીસીડી ૨ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો જન્મદિવસ

બોલીવુડમાં આવતા સાથે જ શ્રદ્ધાને સફળતા નહતી મળી. શ્રદ્ધાએ સફળ થવા ઘણી મહેનત કરી છે. ફિલ્મ 'આશિકી ૨' ની સફળતાથી શ્રદ્ધાએ પણ તેના કરિયરમાં સફળતાનો સ્વાદ ચાખ્યો હતો.

બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો જન્મદિવસ

ત્યારથી તેણે પાછળ વળીને જોયું જ નથી. આશિકી ૨ બાદ, એક વિલન, હૈદર અને એબીસીડી ૨ જેવી શ્રદ્ધા કપૂરની ફિલ્મો ૧૦૦ કરોડનાં ક્લબમાં શામેલ થઇ હતી.

બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો જન્મદિવસ

લવલાઈફની વાત કરવામાં આવે તો, ફિલ્મ 'આશિકી ૨' નાં શૂટિંગ સમયે અભિનેતા આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યું હતું. આ પછી બંને ઘણી જગ્યાએ સાથે પણ જોવા મળે છે. વચ્ચે બંનેનાં બ્રેક અપની ખબરો પણ આવી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા...

બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો જન્મદિવસ

બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો જન્મદિવસ

બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો જન્મદિવસ

The post આજે છે બોલીવુડ અભિનેત્રી Shraddha Kapoor નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

Jagga Jasoos ના બહાને બ્રેકઅપ બાદ પેચઅપ તરફ વળ્યા રણબીર અને કેટરીના

0
0

Ranbir Kapoor and Katrina Kaif to promote Jagga Jasoos together

કેટરીના કેફ અને રણબીર કપૂરનું બ્રેકઅપ કોઈ નવી વાત નથી. પરંતુ આ બ્રેકઅપનું નુકસાન ભોગવવું પડશે તેમની અપકમિંગ ફિલ્મ 'Jagga Jasoos' ને. લગભગ એક વર્ષ પહેલા રણબીર અને કેટરીના અલગ થયા હતા. ફિલ્મ ત્રણ વર્ષ પહેલા બનવાની શરુ થઇ હતી અને ૭ એપ્રિલે આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે કેટરીના કેફ અને રણબીર કપૂરનું બ્રેકઅપ થઇ ગયું હતું અને ત્યારથી બંને ફક્ત ફિલ્મ 'જગ્ગા જાસૂસ' ના સેટ પર જ જોવા મળ્યા હતા જ્યારે બંને ફિલ્મ 'જગ્ગા જાસૂસ' નું શૂટિંગ કરી રહ્યા હતા. હવે બહુ જલ્દી બોક્સ ઓફિસ પર જગ્ગા જાસૂસ રિલીઝ થવાની છે. ફિલ્મને અનુરાગ બાસુએ ડિરેકટ કરી છે. આ બંનેની બ્રેકઅપની અસર ફિલ્મ પર સ્પષ્ટ દેખાઈ રહી છે.

ખબર તો એવી પણ સામે આવી હતી કે, કેટરીનાએ 'જગ્ગા જાસૂસ' નું શૂટિંગ પૂર્ણ કરી લીધું હતું પરંતુ પ્રમોશનમાં તે જશે નહિ. માત્ર રણબીર કપૂર 'જગ્ગા જાસૂસ' ના પ્રમોશન માટે જશે. રણબીરને કેટરીનાથી કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ કેટરીનાને પ્રોબ્લેમ છે. પ્રાપ્ત માહિતી મુજબ, હવે રણબીર અને કેટરીના એક સાથે ફિલ્મ 'જગ્ગા જાસૂસ' ને પ્રમોટ કરતા નજર આવશે. તેની સાથે તેઓ ઇન્ટરવ્યૂ માટે ઘણા શહેરોની ટૂર પણ કરશે. જેની શરૂઆત થોડા દિવસ પછી શરુ થશે.

વાસ્તવમાં રણબીર માટે 'જગ્ગા જાસૂસ' મહત્વની ફિલ્મ છે. કારણકે રણબીર કપૂર તેના સહ-નિર્માતાછે. તેની સાથે નિર્દેશક અનુરાગ બાસુ પણ ફિલ્મના નિર્માતા છે. ફિલ્મ ૭ એપ્રિલ ૨૦૧૭ ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ કોમેડી પર આધારિત છે. તે પહેલા રણબીર-કેટરીના ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ અને ‘રાજનીતિ’માં સાથે જોવા મળ્યા હતા. આ જોડીને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે.

The post Jagga Jasoos ના બહાને બ્રેકઅપ બાદ પેચઅપ તરફ વળ્યા રણબીર અને કેટરીના appeared first on Vishva Gujarat.

Movie Review: બ્લેકમની નાબુદી પર નબળી સ્ટોરી પણ એક્શનથી ભરપૂર ફિલ્મ Commando 2

0
0

Vidyut Jammwal starrer Commando 2 Movie Review

વિપુલ અમૃત શાહની ફિલ્મ Commando 2  દર્શકો વચ્ચે આવી ચુકી છે. ફિલ્મના નિર્દેશક દેવેન ભોજાણી છે. આ ફિલ્મ પણ એક્શન થીલ્રર છે. જેમાં કમાન્ડોની લાજવાબ એક્શન બતાડવામાં આવી છે. આ ફિલ્મમાં જોઈએ એક્શન સીન હોલીવુડને ટક્કર આપતા નજરે પડે છે. ફિલ્મમાં વિદ્યુત જામવાલ, અદા શર્મા, ઈશા ગુપ્તા, આદીલ હુસેન અને ફ્રીડી દારુવાલા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની મૂળ સ્ટોરી ફર્સ્ટ ફિલ્મ બાદ શરૂ થાય છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કમાન્ડો કરણવીર ડોગરા જેમનું કોર્ટ માર્શલ કરવામાં આવ્યા છે તેમને એક મિશન પર મોકલવામાં આવે છે અને આ મિશનમાં તેમની જોડે અદા શર્મા અને ફ્રીડી જાય છે.

આ મિશનમાં વિદ્યુતની મુલાકાત ઈશા ગુપ્તા સાથે થાય છે. ઈશાના પતિ એક વિકલાંગ છે અને તે વ્હીલચેર પર જ રહે છે. પરંતુ બ્લેકમનીના મોટા રેકેટમાં સામેલ છે. તેવા સમયે કમાન્ડો બ્લેક મનીના આ રેકેટના પર્દાફાશ માટે નીકળે છે. આગળ સ્ટોરીમાં શું ટ્વીસ્ટ આવે છે તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મમાં એક વાર ફરી વિદ્યુત જામવાલે લોકોને પ્રભાવિત કર્યા છે. તેમના એક્શન સીન ધમાકેદાર છે. જયારે અદા શર્મા હૈદરાબાદી લહજેમાં સ્પષ્ટ રીતે બોલવામાં સફળ થઈ છે. જો ફિલ્મમાં સંગીતની વાત કરીએ તો ફિલ્મમાં હરે રામ, હરે ક્રિશ્ના હરે રામ ગીતનું નવું વર્ઝન ખુબ જ પ્રભાવિત કરે છે. બાકી ફિલ્મના અન્ય સોંગ કંઈ ખાસ નથી.

જો કે ફિલ્મમાં દેવેન ભોજાણીનું નિર્દેશન દર્શકોને બાંધી રાખે છે. પરંતુ જયારે સીન્સમાંથી વિદ્યુત મિસિંગ થાય છે ત્યારે ફિલ્મ બોરીગ લાગે છે. જયારે ફિલ્મમાં ઘણા સીન તો જબરજસ્તી ઉપયોગ કરવામાં આવ્યા છે. તમે જો એક્શન ફિલ્મના ચાહક હોવ તો આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ.

The post Movie Review: બ્લેકમની નાબુદી પર નબળી સ્ટોરી પણ એક્શનથી ભરપૂર ફિલ્મ Commando 2 appeared first on Vishva Gujarat.

Gurmeet Choudhary થાઈલેન્ડમાં હોલિડે એન્જોય કરતા જોવા મળ્યા

0
0

Tv Actor Gurmeet Choudhary enjoyed holiday in Thailand

Gurmeet Choudhary થાઈલેન્ડમાં હોલિડે એન્જોય કરતા જોવા મળ્યા

Tv Actor Gurmeet Choudhary enjoyed holiday in Thailand1

બોલિવુડ એક્ટર Gurmeet Choudhary તાજેતરમાં તેમનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે પત્ની દેબીનાની સાથે બેંગકોક-પતાયાની ટ્રીપ પર ગયા હતા. પરંતુ આ ટ્રીપ તેમના માટે ખાસ રહી નહોતી. 

ગુરમીત ચૌધરી થાઈલેન્ડમાં હોલિડે એન્જોય કરતા જોવા મળ્યા

ટ્રીપના અંતિમ દિવસે આ કપલ જ્યારે થાઈલેન્ડના લોકલ માર્કેટમાં શોપિંગ કરી રહ્યા હતા ત્યારે તેમની બેગ ગુમ થઇ ગઈ હતી. ગુરમીતે તેમનો બર્થડે અહીં રોમેન્ટિક રીતે સેલિબ્રેટ કર્યો હતો. દેબિનાએ તેમની આ ટ્રીપના કેટલાક ફોટા સોશિયલ સાઈટ પર શેર કર્યા હતા.

ગુરમીત ચૌધરી થાઈલેન્ડમાં હોલિડે એન્જોય કરતા જોવા મળ્યા

સિરીયલ રામાયણમાં ગુરમીતે રામ અને દેબિનાએ સીતાની ભૂમિકા ભજવી હતી. તે દરમિયાન બંનેને લવ થઈ ગયો અને વર્ષ ૨૦૧૧ માં બંને મેરેજ કરી લીધા હતા.

ગુરમીત ચૌધરી થાઈલેન્ડમાં હોલિડે એન્જોય કરતા જોવા મળ્યા

ઉલ્લેખનીય છે કે, ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી એનડીટીવીની સીરીયલ ‘રામાયણ’ માં ‘રામ – સીતા’ નો રોલ પ્લે કરી આ જોડી ઘર-ઘરમાં ફેમસ થઇ હતી.

ગુરમીત ચૌધરી થાઈલેન્ડમાં હોલિડે એન્જોય કરતા જોવા મળ્યા

દર્શકો રીયલ લાઈફમાં પણ ગુરમીત અને દેબીનાને ‘રામ સીતા’ બનાવવા માંગતા હતા. ફેંસનાં સપનાને સાચું કરતા ગુરમીત અને દેબીનાએ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૧ એ સાદાઈથી લગ્ન કરી લીધા હતા.

ગુરમીત ચૌધરી થાઈલેન્ડમાં હોલિડે એન્જોય કરતા જોવા મળ્યા

દેબીનાએ પહેલી વખત ગુરમીતને ટેલેન્ટ હંટ શોમાં જોયો હતો. જેમાં દેબીનાએ પણ ભાગ લીધો હતો. આ ટેલેન્ટ શોનાં ૩૦ પ્રતિસ્પર્ધીઓ જલ્દી જ મિત્રો બની ગયા હતા. જેમાં ગુરમીત અને દેબીના પણ મિત્રો બન્યા. ગુરમીત અને દેબીનાને ‘ફ્રેન્ડસ’ માંથી ‘લવર્સ’ બનાવવાની ક્રેડીટ તેમના મિત્રોને જાય છે.

ગુરમીત ચૌધરી થાઈલેન્ડમાં હોલિડે એન્જોય કરતા જોવા મળ્યા

Wedding Anniversary of Tv Couple Gurmeet Choudhary And Debina Bonnerjee

દેબીનાએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, ગુરમીત એક ઘણો જ શરમાળ વ્યક્તિ છે. એટલે મેં ઘણી મહેનત કરી મારી ફીલિંગ્સ તેની સામે એક્સપ્રેસ કરવા માટે. ગુરમીત અને દેબીના વચ્ચેનો બોન્ડ ત્યારે વધારે મજબુત બન્યો જયારે બંનેએ સાથે સીરીયલ ‘રામાયણ’ માં કામ કર્યું હતું. 

The post Gurmeet Choudhary થાઈલેન્ડમાં હોલિડે એન્જોય કરતા જોવા મળ્યા appeared first on Vishva Gujarat.

Malaika અને અરબાઝ એકવાર ફરીથી પાર્ટીમાં સાથે થયા સ્પોટ!

0
0

Malaika અને અરબાઝ એકવાર ફરીથી પાર્ટીમાં સાથે થયા સ્પોટ

Arbaaz Khan joins Malaika Arora's family for her mother's birthday1

અરબાઝ ખાન અને  Malaika Arora ના બ્રેકઅપ વિશે તો બધા જાણે છે. બંને તલાક માટે અરજી પણ કરી ચૂક્યા છે. પરંતુ ઘણીવાર બંને ફેમિલી સેલિબ્રેશનમાં સાથે જોવા મળે છે. તાજેતરમાં બંને મલાઈકાની માતાની બર્થડે પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. 

Malaika અને અરબાઝ એકવાર ફરીથી પાર્ટીમાં સાથે થયા સ્પોટ

મલાઈકા અને તેમની ફેમિલી સાથે અરબાઝે પણ પોઝ આપ્યા હતા. પાર્ટીમાં મલાઈકાની બહેન અમૃતા અરોરા અને પિતા અનિલ અરોરા પણ સામેલ હતા.

મલાઈકા અને અરબાઝ એકવાર ફરીથી પાર્ટીમાં સાથે થયા સ્પોટ

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોડા ખાન અને એક્ટર-ડિરેકટર અરબાઝ ખાનના તલાકના ન્યૂઝ ઘણા દિવસથી ચર્ચામાં છે. 

મલાઈકા અને અરબાઝ એકવાર ફરીથી પાર્ટીમાં સાથે થયા સ્પોટ

ઘણીવાર એવા ન્યૂઝ સામે આવી ચૂક્યા છે કે બોલિવુડનું આ કપલ અલગ થઇ રહ્યું છે. પરંતુ હવે તે સ્પષ્ટ થઇ ગયું છે કે, અરબાઝ અને મલાઈકા હકીકતમાં એકબીજાથી અલગ થઇ રહ્યા છે.

મલાઈકા અને અરબાઝ એકવાર ફરીથી પાર્ટીમાં સાથે થયા સ્પોટ

તમને જણાવી દઈએ કે, અરબાઝ અને મલાઈકાએ બાંદ્રાની ફેમિલી કોર્ટમાં તેમના તલાકની અરજુ કરી છે અને આ કેસની સુનાવણીની પેશીમાં બંને કોર્ટ આવ્યા હતા. પરંતુ ત્યાં કોઈ વાત બની નહિ. તેની સાથે એવો પણ ખુલાસો થઇ ગયો છે કે, મલાઈકા અરોડા ખાન અને અરબાઝ ખાનના તલાક ૨૦૧૭ ના મે મહિના સુધી થઇ જશે.

મલાઈકા અને અરબાઝ એકવાર ફરીથી પાર્ટીમાં સાથે થયા સ્પોટ

ઉલ્લેખનીય છે કે, અરબાઝ અને મલાઈકા તેમના પુત્રની બર્થડે પાર્ટીમાં પણ પરિવારની સાથે નજર આવ્યા હતા.

મલાઈકા અને અરબાઝ એકવાર ફરીથી પાર્ટીમાં સાથે થયા સ્પોટ

મલાઈકા અરોડા ખાન અને અરબાઝ ખાનની વચ્ચે તલાક વિશે એક અન્ય સત્ય સામે આવ્યું છે. આ કપલનું ૧૮ વર્ષના મેરેજ તૂટવાનું કારણ અરબાઝ ખાનની અસફળ કારકિર્દી બતાવવામાં આવી રહી છે.

મલાઈકા અને અરબાઝ એકવાર ફરીથી પાર્ટીમાં સાથે થયા સ્પોટ

તમને જણાવી દઈએ કે, અરબાઝ અને મલાઈકાએ ડીસેમ્બર ૧૯૯૮ માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને પાંચ વર્ષ સુધી ડેટિંગ કરી હતી. મલાઈકા અરબાઝ કરતા ૬ વર્ષ નાની છે. 

મલાઈકા અને અરબાઝ એકવાર ફરીથી પાર્ટીમાં સાથે થયા સ્પોટ

The post Malaika અને અરબાઝ એકવાર ફરીથી પાર્ટીમાં સાથે થયા સ્પોટ! appeared first on Vishva Gujarat.

ટીવી એક્ટ્રેસ Pooja Banerjee ના રિસેપ્શનના Photos

0
0

Newlyweds Pooja Banerjee And Sandeep Sejwal Reception Ceremony

ટીવી એક્ટ્રેસ Pooja Banerjee ના રિસેપ્શનના Photos

Newlyweds Pooja Banerjee And Sandeep Sejwal Reception Ceremony 1

નાગાર્જુન ફેમ ટીવી એક્ટ્રેસ Pooja Banerjee એ તેના લોંગટાઈમ બોયફ્રેન્ડ સંદીપ સેજવાલ સાથે મેરેજ કર્યા છે. બંને ૨૮ ફેબ્રુઆરીએ લગ્નગ્રંથીથી જોડાયા હતા અને ત્યારબાદ રિસેપ્શન પાર્ટી ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી.

ટીવી એક્ટ્રેસ Pooja Banerjee ના રિસેપ્શનના Photos

૨૦૧૬ ની જેમ ૨૦૧૭ માં ઘણા ટીવી સેલેબ્સ મેરેજ કરવાના છે. વર્ષની શરૂઆતમાં જ ઘણા સેલેબ્સ લગ્નગ્રંથીથી જોડાયા છે. તેમાં હવે એક વધુ નામ સામેલ થયું છે. જી હા, એક્સ-રોડીઝ ફાઈનલિસ્ટ પૂજા બેનર્જીએ મેરેજ કરી લીધા છે.

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જીના રિસેપ્શનના Photos

MTV ના ફેમસ શો રોડીઝથી પૂજાએ તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે, પૂજા સ્ટાર પ્લસનો શો 'એક દૂસરે સે કરતે હે પ્યાર હમ' માં પણ નજર આવી ચૂકી છે. પૂજા બેનર્જીએ પારંપરિક રીત-રીવાજથી મેરેજ કર્યા છે.

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જીના રિસેપ્શનના Photos

ટીવી સિરીયલ 'નાગાર્જુન' માં નૂરીનો રોલ પ્લે કરનારી એક્ટ્રેસ પૂજા બેનર્જીએ તેના બોયફેન્ડ સંદીપ સેજવાલ સાથે સગાઈ કરી લીધી છે.

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જીના રિસેપ્શનના Photos

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના એક બેન્કવેટ હોલમાં ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સની હાજરીમાં બંને એક બીજાને સગાઈની રિંગ પહેરાવી હતી.

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જીના રિસેપ્શનના Photos

પૂજાએ તેની સગાઈમાં પર્પલ અને ગોલ્ડ કલરનો લહેંગો પહેર્યો હતો, જ્યારે સંદીપે પણ પૂજાના લહેંગા સાથે મેચ કરતો સૂટ પહેર્યો હતો. સગાઈમાં આવેલ મહેમાનો માટે ખાવાનું પણ બંગાળી અને નોર્થ ઇન્ડિયન સ્ટાઈલમાં રાખવામાં આવ્યું હતું. મેરેજ પહેલા તેમણે પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે.

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જીના રિસેપ્શનના Photos

પૂજા મહારાષ્ટ્રમાં નેશનલ લેવલ સ્વિમિંગ ટુર્નામેન્ટમાં પાર્ટીસિપેટ કરી ચૂકી છે. તો બીજી તરફ, સંદીપ એશિયન ગેમ્સમાં મેડલ પણ જીતી ચૂક્યો છે. પૂજા બંગાળની છે તો બીજી તરફ સંદીપ હરિયાણાનો છે.

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જીના રિસેપ્શનના Photos

બંને નેશનલ લેવલના સ્વિમર છે. સ્વિમિંગ કોમ્પિટીશન દરમિયાન જ બંનેની મુલાકાત થઈ અને પછી આ બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. 

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જીના રિસેપ્શનના Photos

The post ટીવી એક્ટ્રેસ Pooja Banerjee ના રિસેપ્શનના Photos appeared first on Vishva Gujarat.


મળો શો ‘Taarak Mehta Ka Ooltah Chashmah’ના નવા ટપ્પુને!

0
0

Raj Anadkat replaces Bhavya Gandhi as Tappu in Taarak Mehta Ke Ooltah Chashma

સબ ટીવીનો ફેમસ શો 'Taarak Mehta Ka Ooltah Chashmah' આજે ઘરદીઠ ફેમસ છે. નાના બાળકોથી લઈને મોટા સુધી દરેક આ શો જોતા હોય છે. આ એક ફેમિલી શો છે. વર્ષ ૨૦૦૮થી શરૂ થયેલી આ સીરિયલે ઘણા રેકોર્ડ બનાવ્યો છે. શો માં જેઠાલાલ અને દયાબેનના પુત્ર ટપ્પુને દર્શકો દ્ધારા વધારે પસંદ કરવામાં આવે છે. પરંતુ ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધીના ફેંસ માટે એક બેડ ન્યૂઝ છે.

નાના પડદા પર લાંબા સમયથી ચાલી રહેલ કોમેડી સીરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં લગભગ ૯ વર્ષથી ટપ્પુનો રોલ પ્લે કરી રહેલ ભવ્ય ગાંધીએ શો છોડી દીધો છે. ભવ્યના ગયા પછી સીરીયલની કાસ્ટિંગમાં ઘણા ફેરફાર થવાના છે. લોકોને હવે એવો પ્રશ્ન થઇ રહ્યા છે કે, સિરીયલમાં ટપ્પુની જગ્યા કોણ લેશે?

તમને જણાવી દઈએ કે, હવે શોમાં નવા ટપ્પુની એન્ટ્રી થશે. જી હાં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના નવા ટપ્પુએ તેની એન્ટ્રીની તૈયારી કરી લીધી છે. તેનું નામ રાજ અનડકટ છે. જેને મેકર્સે ઘણા ઓડીશન પછી પસંદ કર્યો છે. રાજ અત્યારે માસ મીડિયાનો કોર્સ કરી રહ્યો છે અને મેકર્સ તેને ટપ્પુના બર્થડે પર શો માં ઇન્ત્ટ્રોડયુસ કરાવવાનું નક્કી કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, એક વાતચીત દરમિયાન ભવ્યએ સીરીયલ છોડવાનું કારણ જણાવતા કહ્યું કે, તે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના પ્રથમ એપિસોડથી જોડાયેલ છે. હવે તે એક્ટિંગના બીજા ક્ષેત્રમાં કામ કરવા માંગે છે. તેણે એક ગુજરાતી ફિલ્મ પણ સાઈન કરી લીધી છે. જેના માટે તેણે રાત-દિવસ મહેનત કરે છે. ભવ્ય ગાંધીએ આ નિર્ણય એટલા માટે લીધો કારણે કે, છેલ્લા ઘણા સમયથી સીરિયલમાં ભવ્યનો કોઈ ખાસ રોલ હતો નહિ. તેમજ સિરીયલમાં અત્યારે તેના કેરેક્ટરને વધારે મહત્વ આપવામાં આવતું નથી.

The post મળો શો ‘Taarak Mehta Ka Ooltah Chashmah’ ના નવા ટપ્પુને! appeared first on Vishva Gujarat.

હોલેન્ડથી આવે છે દૂધ તો ફ્રાંસથી પાણી, કંઇક આવી લકઝુરિયસ લાઈફ જીવે છે KRK

0
0

કમાલ આર ખાન

Kamaal Rashid Khan1

પોતાને નંબર વન ક્રિટિક અને ટ્રેડ એનાલિસ્ટ જણાવનાર કમાલ આર ખાન(કેઆરકે) ઘણીવાર કોઈને કોઈ કોન્ટ્રોવર્સીને લઈને ચર્ચામાં રહે છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan2

તાજેતરમાં અજય દેવગણે કરણ જોહર પર શંકા કરી છે કે તે અને કમાલ રાશિદ ખાન (કેઆરકે) તેમની ફિલ્મ 'શિવાય' વિરુધ્ધ ષડ્યંત્ર રચી રહ્યા છે. અજયે એક ઓડિયો જાહેર કરતા ટ્વીટ કરી કેઆરકેને એક્સપોઝ કર્યા છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan4

જો કે, વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં રહેનાર કેઆરકેની આખી લાઈફ જ વધારે દિલચસ્પ છે. કમાલ મુજબ, તેમનું દૂધ હોલેન્ડથી અને ચાય પત્તી લંડનથી આવે છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan5

કેઆરકેનો દાવો છે કે, તે ૨૧ હજાર સ્કેવેર ફીટના ઘરમાં રહે છે. તેમનું કહેવું છે કે, તે દૂધ હોલેન્ડથી મંગાવે છે, ફ્રાંસથી પાણી અને ચાય પત્તી લંડનથી મંગાવે છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan6

હવે તે મુંબઈમાં ગારમેન્ટનો બિઝનેશ કરે છે અને તેમનું ટર્નઓવર ૧૦૦૦ કરોડ રૂપિયા છે. કેઆરકે પોતાના ભાઈ સાથે બિઝનેશમાં છે અને તેમનો સામાન ખાડી દેશો (ગલ્ફ કંટ્રીઝ) અને યુકેમાં એક્સપોર્ટ થાય છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan7

કમાલની ઓફિસ વર્સોવામાં છે. તેમના ઘરનો આગળનો ભાગ કાચનો છે. જેના પર મોટા આકારમાં R લખેલું છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan8

કેઆરકેની પાસે દુબઈમાં એક બંગલો છે જેનું નામ જન્નત છે. તેમનું ઘર, લિવિંગ રૂમ, કોરિડોર અને જીમમાં દરેક દિવાલ પર મોટી-મોટી સાઈઝના ફોટોગ્રાફ લાગાયેલા છે. આગળ જુઓ વધુ ફોટા...

કમાલ આર ખાન

Kamaal Rashid Khan9

કમાલ આર ખાન

Kamaal Rashid Khan10

કમાલ આર ખાન

Kamaal Rashid Khan11

કમાલ આર ખાન

Kamaal Rashid Khan12

કમાલ આર ખાન

Kamaal Rashid Khan13

The post હોલેન્ડથી આવે છે દૂધ તો ફ્રાંસથી પાણી, કંઇક આવી લકઝુરિયસ લાઈફ જીવે છે KRK appeared first on Vishva Gujarat.

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

0
0

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 1

બોલીવુડ અભિનેત્રી કાજલ અગ્રવાલે તાજેતરમાં જ એક ફોટોશૂટ દરમિયાન ખુબ જ સુંદર દેખાઈ રહી છે. કાજલ અગ્રવાલે આ ફોટોશુટની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તમને જણાવી દઈએ કે, કાજલ અગ્રવાલે હિન્દી ફિલ્મોના સિવાય તેલગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 2

કાજલ અગ્રવાલે પ્રથમ વખત એક્ટિંગની શરૂઆત વર્ષ ૨૦૦૪ માં ફિલ્મ ‘કયો! હો ગયા ના’ દિયાની બહેનનું પાત્ર નિભાવી કર્યું હતું.

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 3

કાજલ અગ્રવાલે વર્ષ ૨૦૦૭ માં પ્રથમ વખત તેલુગુ ફિલ્મ ‘લક્ષ્મી કલ્યાણમ’ માં કામ કરતી જોવા મળી છે.

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 4

કાજલ અગ્રવાલે બોલીવુડ ફિલ્મ ‘સ્પેશલ ૨૬’ માં પણ કામ કર્યું છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 5

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 6

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 7

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 8

The post ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક appeared first on Vishva Gujarat.

જુઓ..’Badi Door Se Aaye Hai’ના સ્ટાર્સના રીયલ ફેમેલી સાથેના Rare Photos

0
0

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

'Badi Door Se Aaye Hai' એક બીજા ગ્રહ પર વસતા પરિવારની વાર્તા છે જે 'કારા' નામના પ્લેનેટ પરથી પૃથ્વી પર આવે છે. આ ફેમેલીને પૃથ્વી પર આવતાની સાથે જ ત્યાના લોકો અને બધી જ વસ્તુઓ ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે જેનાથી તેમને ઘણી એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ફેમેલીનું નામ છે 'ઘોટાલા ફેમેલી'. સબ ટીવીનો આ શો રાત્રે ૯.૩૦ પ્રસારિત થાય છે. આ એક કોમેડી શો છે જે ૯ જૂન ૨૦૧૪ ના રોજ શરુ થયો હતો. આજે એક વર્ષ ઉપર પણ થયું તેમ છતાય આ શોની પોપ્યુલારીટી વધી રહી છે.

આજે અમે તમારા માટે આ જ 'ઘોટાલા ફેમેલી' ના ફેમેલી મેમ્બર્સની રીયલ ફેમેલી સાથેના Rare Photos લઈને આવ્યા છીએ. આગળ જુઓ વધુ ફોટા....

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

The post જુઓ..’Badi Door Se Aaye Hai’ ના સ્ટાર્સના રીયલ ફેમેલી સાથેના Rare Photos appeared first on Vishva Gujarat.

Shahid Kapoor એ એકવાર ફરીથી શેર કરી તેમની લાડલી મીશાની તસવીર

0
0

Shahid Kapoor Shares A New Photo Of Daughter Misha 3

Shahid Kapoor એ એકવાર ફરીથી શેર કરી તેમની લાડલી મીશાની તસવીર

Shahid Kapoor Shares A New Photo Of Daughter Misha

Shahid Kapoor એ થોડા દિવસ પહેલા તેમની પુત્રી મીશાની ફર્સ્ટ ઝલક ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેમણે તેમના જીગરના ટુકડાની પ્રથમ તસવીર શેર કરી તેને દુનિયા સામે રૂબરૂ કરાવી હતી. હવે એક વખત ફરીથી શાહિદે મીશાનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

શાહિદ કપૂરે એકવાર ફરીથી શેર કરી તેમની લાડલી મીશાની તસવીર

શાહિદ સમય-સમય પર મીશાની એક ઝલક સોશિયલ મીડિયા પર શેર કરતા પરંતુ ક્યારેય તેનો ચહેરો બતાવતા હતા નહિ. તેવામાં જ્યારે પણ શાહિદ અને મીરા પુત્રીની સાથે સ્પોટ થાય તો મીડિયા તેમના ફોટો ખેંચવા માટે તેમની પાછળ ભાગતા હતા. તેવામાં ઘણીવાર મીરાં અને શાહિદને અસુવિધા પણ થાય છે પરંતુ તેઓ કંઈ પણ બોલ્યા વગર નીકળી જાય છે.

શાહિદ કપૂરે એકવાર ફરીથી શેર કરી તેમની લાડલી મીશાની તસવીર

ઉલ્લેખનીય છે કે, તેની પહેલા શાહિદ કપૂર મીશાના બે વાર ફોટા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ચૂક્યા છે પરંતુ તે ફોટામાં મીશાનો ચહેરો સ્પષ્ટ નજર આવી રહ્યો નથી. શાહિદ કપૂર જ્યારથી પિતા બન્યા છે ત્યારથી મીડિયા તેમની પુત્રી મીશાની એક ઝલક મેળવવા માટે બેકરાર હતા. શાહિદના ફેંસ પણ તેમની પુત્રીને જોવા માંગતા હતા.

શાહિદ કપૂરે એકવાર ફરીથી શેર કરી તેમની લાડલી મીશાની તસવીર

ઉલ્લેખનીય છે કે, શાહિદ કપૂરે થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો જેમાં મીશા તેની મમ્મી સાથે રમતા દેખાઈ રહી છે. આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટામાં મીશા વધારે સુંદર લાગી રહી હતી.

The post Shahid Kapoor એ એકવાર ફરીથી શેર કરી તેમની લાડલી મીશાની તસવીર appeared first on Vishva Gujarat.

આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે Sumona Chakravarti

0
0

આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે Sumona Chakravarti

Sumona Chakravarti all set to make her Come Back into New Show1

બડે અચ્છે લગતે હે ફેમ અને કપિલ શર્માની ઓન સ્ક્રીન પત્ની Sumona Chakravarti બહુ જલ્દી એક ટીવી શોથી કમબેક કરવાની છે.

આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે સુમોના ચક્રવર્તી

ઘણા બોલિવુડ ફિલ્મો અને ધમાલ સીરીઝમાં કામ કરી ચૂકેલ એક્ટર આશિષ ચૌધરી સાથે સુમોના આ શોમાં લીડ રોલમાં નજર આવશે.

આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે સુમોના ચક્રવર્તી

તમને જણાવી દઈએ કે,આ અગાઉ આશિષ ટીવી શો 'એક મુઠ્ઠી આસમાન' માં ચાર વર્ષ પહેલા નજર આવી ચૂક્યા છે.

આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે સુમોના ચક્રવર્તી

નવી સીરીયલનું નામ દેવઆનંદ હશે. જેમાં સુમોના તેમની અપોઝિટ નજર આવશે. કલર્સ પર પ્રસારિત થનાર આ થ્રિલર શો ને નિસાર પરવેઝ અને અલિંદ શ્રીવાસ્ત બનાવશે.

આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે સુમોના ચક્રવર્તી

ઉલ્લેખનીય છે કે, 'ધ કપિલ શર્મા' શો માં સરલાનો રોલ પ્લે કરનારી સુમોના ચક્રવર્તી કપિલનો સાથ છોડવાની છે તેવી માહિતી સામે આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, સુમોના આ શો માં પોતાના રોલને લઇને ખુશ નથી. આ કારણે તે આ શો છોડવા માંગે છે.

આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે સુમોના ચક્રવર્તી

તમને જણાવી દઈએ કે, કોમેડી નાઈટ વિથ કપિલમાં સુમોના કપિલની પત્નીનો રોલ પ્લે કરી રહી હતી અને 'ધ કપિલ શર્મા' શો માં તે ડોકટર બનેલ સુનીલ ગ્રોવરની પુત્રી સરલાના રોલમાં છે, જે કપિલના પ્રેમમાં છે.

આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે સુમોના ચક્રવર્તી

કોમેડી નાઈટ બંધ થયા પછી સુમોનાએ કપિલનો સાથ આપ્યો હતો અને કપિલના નવા શો માં પણ તે નજર આવી રહી છે. સિમોનાએ સલમાન ખાનની ફિલ્મ કિકમાં પણ કામ કર્યું હતું.

 

The post આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે Sumona Chakravarti appeared first on Vishva Gujarat.

શું તમે જોયો મામા Salman Khan અને આહિલનો આ ક્યુટ ફોટો?

0
0

Ahil Sharma’s Adorable Picture with Mamu Salman Khan

સલમાન ખાનને બાળકોથી કેટલો પ્રેમ છે તે બધા જાણે છે પરંતુ જ્યારે બાળકો ઘરના હોય તો તેમના માટે પ્રેમ ખાસ થઇ જાય છે. આવું જ કંઈ Salman Khan અને તેમના ભાણિયાની વચ્ચે છે. આહિલ અને સલમાન ખાનનો એક ફોટો અતુલ અગ્નિહોત્રીએ શેર કર્યો હતો જે વધારે ક્યુટ છે. આ તો બધા જાણે છે કે, સલમાન તેમની નાની બહેન અર્પિતાને સૌથી વધારે પ્રેમ કરે છે અને હવે અર્પિતાનો પુત્ર આહીલ પણ તેમના માટે ખાસ બની ચૂક્યો છે. સલમાન ઘણીવાર આહિલની સાથે સમય પસાર કરે છે અને તેના ફોટા શેર કરતા રહે છે.

ઉલ્લેખનીય છે કે,સલમાન ખાન આહિલને લઈને બિગબોસના સેટ પર પહોચ્યા હતા. સલમાન રિયાલીટી શો 'બિગબોસ' ના અંતિમ 'વિકેન્ડ કા વાર' એપિસોડનું શૂટિંગ કરતા હતા અને શૂટિંગ દરમિયાન તેમની બહેન અર્પિતા અને પતિ આયુષ શર્મા પુત્ર આહિલની સાથે તેમને મળવા પહોચ્યા હતા. અર્પિતા અને આયુષનો પુત્ર અને સલમાનનો ભાણિયો આહિલ ઘણીવાર તેના ક્યુટ ફોટાના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની બહેન અર્પિતા ખાને થોડા સમય પહેલા એક ફોટો કોલાજ શેર કર્યો હતો. આ કોલાજ આહિલના સલમાન ખાન સાથે મળતા ફોટાને લઈને બનાવવામાં આવ્યો હતો. ખાસ વાત તો એ પણ છે કે, બધા ફોટામાં બંનેના એક્સપ્રેશન, ઈમોશન્સ અને એક્શન એક જેવા છે. આહિલ અત્યારથી તેના મામાના માર્ગે આગળ વધી રહ્યો છે. આ કારણે તે કહેવું ખોટું નથી કે, જેસા મામા, વેસા ભાંજા. આહિલ ખાન ફેમિલીનો સૌથી નાનો સભ્ય છે. આ કારણે બધાને તેના પ્રતિ વધારે લગાવ છે. ઉલ્લેખનીય છે કે, સલમાનની નાની બહેન અર્પિતા ખાન આયુષ શર્માના મેરેજ ૧૮ નવેમ્બર ૨૦૧૪ ના રોજ થયા હતા. અર્પિતા ખાનની ડીલીવરી ગયા વર્ષે ૩૦ માર્ચે થઇ હતી.

The post શું તમે જોયો મામા Salman Khan અને આહિલનો આ ક્યુટ ફોટો? appeared first on Vishva Gujarat.


Sonam Kapoor એ પોતાના બોલ્ડ ડ્રેસ વિશે કંઇક આવી રીતે આપી પોતાની રાય….

0
0

Sonam Kapoor એ પોતાના બોલ્ડ ડ્રેસ વિશે કંઇક આવી રીતે આપી પોતાની રાય.

બોલીવુડ અભિનેત્રી Sonam Kapoor ઘણી વખત પોતાના બોલ્ડ નિવેદનના કારણે ચર્ચા રહે છે પરંતુ આ વખત તે પોતાના બોલ્ડ ડ્રેસના કારણે ચર્ચાઓમાં છે.

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર

ખરેખર તાજેતરમાં સોનમ કપૂર એક ઇવેન્ટમાં જોવા મળી હતી જેમાં તેમને એક બ્લેક કલરની ડ્રેસ પહેરી હતી. તેમની આ ડ્રેસને લઈને ચર્ચાઓ થઈ છે અને ઘણી જગ્યાએ એવા સમાચાર ચાલી રહ્યા છે કે, સોનમ કપૂર આ ડ્રેસને કમ્ફર્ટેબલ સમજી રહી નહોતી.

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર

પરંતુ આ સમાચાર પર સોનમ કપૂરે પોતાના ટ્વીટર એકાઉન્ટના દ્વ્રારા પ્રતિક્રિયા આપી છે. સોનમ કપૂરે આવા સમાચા ચલાવનારઓ પર પોતાની નારાજગી જાહેર કરતા જણાવ્યું છે કે, તે પોતાની ડ્રેસમાં અસહજ લાગતી ન હતી. તેમને જણાવ્યું હતું કે, તેમને પોતાની બોડી પર ગર્વ છે.

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર

સોનમ કપૂરની પ્રતિક્રિયા પર ઘણા સેલિબ્રિટીસે પણ તેનો સાથ આપ્યો હતો. અભિનેત્રી ભૂમિ પેડનેકર અને સોફી ચૌધરીએ તેમની પ્રશંસા કરી છે.

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર

તમને જણાવી દઈએ કે, ઘણી વેબસાઈટે એવા સમાચાર ચલાવ્યા હતા કે સોનમ કપૂર ઇવેન્ટ દરમિયાન પોતાની ડ્રેસમાં અસહજ હતી. પરંતુ સોનમ કપૂરે બ્લેક હોટ ડ્રેસમાં અસહજ હોવાના સમાચાર પર નારાજગી જાહેર કરી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર

The post Sonam Kapoor એ પોતાના બોલ્ડ ડ્રેસ વિશે કંઇક આવી રીતે આપી પોતાની રાય…. appeared first on Vishva Gujarat.

સિરીયલ Ishqbaaz ફેમ ટીયા ઉર્ફે Navina Bole કર્યા મેરેજ, જુઓ Photos

0
0

સિરીયલ Ishqbaaz ફેમ ટીયા ઉર્ફે Navina Bole કર્યા મેરેજ

Ishqbaaz Actress Tia Aka Navina Bole Gets Married1

ટેલીવિઝનની ફેમસ અદાકારા Navina Bole મુંબઈમાં આજે તેના બોયફ્રેન્ડ કરણજીત સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગઈ છે. ઈશ્ક્બાઝમાં ટીયાનો રોલ પ્લે કરી રહેલ નવીનના મેરેજની રસમ મરાઠી અને પંજાબી રીત-રીવાજથી પૂર્ણ થઇ હતી.

સિરીયલ Ishqbaaz ફેમ ટીયા ઉર્ફે નવીન બોલે કર્યા મેરેજ

આ ખાસ દિવસે નવીના લાલ રંગના લહેંગામાં વધારે સુંદર નજર આવી રહી હતી. સાંજે એક રિસેપ્શન પાર્ટી પણ રાખવામાં આવી છે જેમાં ઈશ્કબાઝની આખી ટીમ હાજર રહેશે. નવીના અને કરણજીતના મેરેક લોખંડવાલામાં થયા હતા.

સિરીયલ Ishqbaaz ફેમ ટીયા ઉર્ફે નવીન બોલે કર્યા મેરેજ

ત્રણ દિવસ સુધી મેરેજની રસમ ચાલી હતી. સંગીત અને હલ્દી સેરેમની દરમિયાન નવીનાના ફેમિલી મેમ્બર્સ જ હાજર હતા. તો બીજી તરફ મેરેજમાં જીયા માણેક પણ નજર આવી હતી.

સિરીયલ Ishqbaaz ફેમ ટીયા ઉર્ફે નવીન બોલે કર્યા મેરેજ

સિરીયલ 'ઇશ્કબાઝ' માં આજકાલ ઓબેરોય ખાનદાનમાં ટીયા ઉર્ફે નવીના બોલે તેની બહેનો સાથે એક પછી એક મુસીબત ઉભી કરી રહી છે.

સિરીયલ Ishqbaaz ફેમ ટીયા ઉર્ફે નવીન બોલે કર્યા મેરેજ

એક તરફ સિરીયલમાં તેણે અનીકાનું જીવવું મુશ્કેલ કરી દીધું છે તો બીજી તરફ, ટીયાની રિયલ લાઈફમાં ખુશીઓએ દસ્તક આપી દીધી છે. જી હાં, ટીયાનો રોલ પ્લે કરનાર નવીનાએ તેના બોયફ્રેન્ડ કરણજીત સાથે મેરેજ કરી નવી જિંદગીની શરુઆત કરી છે.

સિરીયલ Ishqbaaz ફેમ ટીયા ઉર્ફે નવીન બોલે કર્યા મેરેજ

તમને જણાવી દઈએ કે, નવીનાની કરણ સાથે ફર્સ્ટ મુલાકાત એક જીમમાં થઇ હતી. ત્યારબાદ બંને ફ્રેન્ડ બન્યા અને પછી તેમની ફ્રેન્ડશિપ પ્રેમમાં બદલાઈ ગઈ. કરણ વ્યવસાયિક રીતે એકાઉન્ટન્ટ છે.

સિરીયલ Ishqbaaz ફેમ ટીયા ઉર્ફે નવીન બોલે કર્યા મેરેજ

સગાઈ દરમિયાન નવીના અને કરણની ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ સામેલ થયા છે. નવીના ઓરેંજ કલરની સાડીમાં વધારે સુંદર લાગી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, બંને માર્ચમાં મેરેજ કરવાના છે. આગળ જુઓ વધુ ફોટા....

સિરીયલ Ishqbaaz ફેમ ટીયા ઉર્ફે નવીન બોલે કર્યા મેરેજ

સિરીયલ Ishqbaaz ફેમ ટીયા ઉર્ફે નવીન બોલે કર્યા મેરેજ

સિરીયલ Ishqbaaz ફેમ ટીયા ઉર્ફે નવીન બોલે કર્યા મેરેજ

સિરીયલ Ishqbaaz ફેમ ટીયા ઉર્ફે નવીન બોલે કર્યા મેરેજ

The post સિરીયલ Ishqbaaz ફેમ ટીયા ઉર્ફે Navina Bole કર્યા મેરેજ, જુઓ Photos appeared first on Vishva Gujarat.

જાણો…‘Commando 2’એ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી?

0
0

Commando 2 The Black Money Trail box-office collection

બોલિવુડના નવા એક્શન સ્ટાર વિદ્યુત જામવાલે 'Commando 2' ની સાથે બોક્સ ઓફિસ પર જબરદસ્ત વાપસી કરી છે. ભલે આ ફિલ્મને ક્રીટીક્સ તરફથી સારા રિવ્યુ ના મળ્યા હોય પરંતુ તેનાથી ફિલ્મની કમાણી પર કોઈ અસર પડી નથી. જો વાત કરવામાં આવે 'કમાંડો ૨' ના પ્રથમ દિવસની કમાણીની તો આ ફિલ્મે બોક્સ ઓફીસ પર ૫.૧૪ કરોડ રૂપિયા કમાવવામાં સફળ રહી છે. જો નંબરની વાત કરવામાં આવે તો 'કમાંડો ૨' એ પ્રથમ દિવસની કમાણીના મામલે 'ઓકે જાનુ' અને 'ધ ગાજી અટેક' ને પાછળ છોડી દીધી છે. જેમણે ક્રમશ પ્રથમ દિવસે ૪.૦૮ કરોડ અને ૪.૨૫ કરોડની કમાણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વિપુલ અમૃત શાહની ફિલ્મ 'કમાંડો ૨' દર્શકો વચ્ચે આવી ચુકી છે. ફિલ્મના નિર્દેશક દેવેન ભોજાણી છે. આ ફિલ્મ પણ એક્શન થીલ્રર છે. જેમાં કમાન્ડોની લાજવાબ એક્શન બતાડવામાં આવી છે. આ ફિલ્મમાં જોઈએ એક્શન સીન હોલીવુડને ટક્કર આપતા નજરે પડે છે. ફિલ્મમાં વિદ્યુત જામવાલ, અદા શર્મા, ઈશા ગુપ્તા, આદીલ હુસેન અને ફ્રીડી દારુવાલા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની મૂળ સ્ટોરી ફર્સ્ટ ફિલ્મ બાદ શરૂ થાય છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કમાન્ડો કરણવીર ડોગરા જેમનું કોર્ટ માર્શલ કરવામાં આવ્યા છે તેમને એક મિશન પર મોકલવામાં આવે છે અને આ મિશનમાં તેમની જોડે અદા શર્મા અને ફ્રીડી જાય છે.

આ મિશનમાં વિદ્યુતની મુલાકાત ઈશા ગુપ્તા સાથે થાય છે. ઈશાના પતિ એક વિકલાંગ છે અને તે વ્હીલચેર પર જ રહે છે. પરંતુ બ્લેકમનીના મોટા રેકેટમાં સામેલ છે. તેવા સમયે કમાન્ડો બ્લેક મનીના આ રેકેટના પર્દાફાશ માટે નીકળે છે. આગળ સ્ટોરીમાં શું ટ્વીસ્ટ આવે છે તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.

The post જાણો… ‘Commando 2’ એ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી? appeared first on Vishva Gujarat.

જુઓ.. ટીવી એક્ટ્રેસ Vrinda Dawda નો વેડિંગ આલ્બમ

0
0

Vrinda Dawda

ટીવી એક્ટ્રેસ Vrinda Dawda નો વેડિંગ આલ્બમ

vrinda1

વર્ષ ૨૦૧૬ ટેલિવુડ માટે લકી રહ્યું છે. આ વર્ષે ટેલીવુડના ઘણા સેલિબ્રિટીઝ લગ્નગ્રંથીથી જોડાયા છે. દિવ્યાંકા ત્રિપાઠી, અમન વર્મા, સંભાવના શેઠ, કિશ્વર મર્ચન્ટ પછી હવે ટેલીવુડની આ એક્ટ્રેસ લગ્નગ્રંથીથી જોડાઈ છે. ટીવી એક્ટ્રેસ Vrinda Dawda લગ્નગ્રંથીથી જોડાઈ ગઈ છે.

ટીવી એક્ટ્રેસ વૃંદા દાવડાનો વેડિંગ આલ્બમ

vrinda2

જી હાં, અમે વાત કરી રહ્યા છીએ સિરીયલ ''દિલ દોસ્તી ડાન્સ' ફેમ  Vrinda Dawda ની. વૃંદાએ ૨૪ ડિસેમ્બરે તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ભાવિન મહેતા સાથે મેરેજ કર્યા હતા.

ટીવી એક્ટ્રેસ વૃંદા દાવડાનો વેડિંગ આલ્બમ

vrinda3

ભાવિન વ્યવસાયિક રીતે બિઝનેશમેન છે. વૃંદા મરુન અને ગ્રીન કલરના પારંપરિક ડ્રેસમાં નજર આવી હતી. જ્યારે ભાવિન શેરવાણીમાં રોયલ લૂકમાં નજર આવ્યો હતો. વૃંદા અને ભાવિને ગયા વર્ષે 22 નવેમ્બરે સગાઈ કરી હતી. આગળ જુઓ વધુ ફોટા...

ટીવી એક્ટ્રેસ વૃંદા દાવડાનો વેડિંગ આલ્બમ

vrinda4

ટીવી એક્ટ્રેસ વૃંદા દાવડાનો વેડિંગ આલ્બમ

vrinda5

ટીવી એક્ટ્રેસ વૃંદા દાવડાનો વેડિંગ આલ્બમ

vrinda6

ટીવી એક્ટ્રેસ વૃંદા દાવડાનો વેડિંગ આલ્બમ

vrinda7

ટીવી એક્ટ્રેસ વૃંદા દાવડાનો વેડિંગ આલ્બમ

vrinda8

ટીવી એક્ટ્રેસ વૃંદા દાવડાનો વેડિંગ આલ્બમ

vrinda9

ટીવી એક્ટ્રેસ વૃંદા દાવડાનો વેડિંગ આલ્બમ

vrinda10

ટીવી એક્ટ્રેસ વૃંદા દાવડાનો વેડિંગ આલ્બમ

vrinda11

ટીવી એક્ટ્રેસ વૃંદા દાવડાનો વેડિંગ આલ્બમ

vrinda12

ટીવી એક્ટ્રેસ વૃંદા દાવડાનો વેડિંગ આલ્બમ

vrinda13

ટીવી એક્ટ્રેસ વૃંદા દાવડાનો વેડિંગ આલ્બમ

vrinda14

ટીવી એક્ટ્રેસ વૃંદા દાવડાનો વેડિંગ આલ્બમ

vrinda15

ટીવી એક્ટ્રેસ વૃંદા દાવડાનો વેડિંગ આલ્બમ

vrinda16

The post જુઓ.. ટીવી એક્ટ્રેસ Vrinda Dawda નો વેડિંગ આલ્બમ appeared first on Vishva Gujarat.

સોનાક્ષી સિન્હાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની મદમોહક તસ્વીરો

0
0

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 1

દબંગ ગર્લ એટલે કે સોનાક્ષી સિન્હાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફ્રેશ લુકની તસ્વીર શેર કરી છે.

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 2

આ તસ્વીરોમાં સોનાક્ષી સિન્હાએ ડીપ બ્લેક લેધર ડ્રેસ પહેરેલી છે. એક વધુ તસ્વીર શેરમાં તે ડેનીમ ડ્રેસમાં જોવા મળી રહી છે.

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 3

ફિલ્મોમાં આવ્યા પહેલા સોનાક્ષી સિન્હાએ ફેશન ડિઝાઇનીંગનો અભ્યાસ કર્યો છે.

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 4

સલમાન ખાનની સાથે ફિલ્મ દબંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી સોનાક્ષી સિન્હા ઇન્સ્ટાગ્રામ પર એક્ટીવ રહેતી રહે છે અને પોતાના ચાહકોના માટે તસ્વીરો શેર કરતી રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 5

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 6

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 7

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 8

The post સોનાક્ષી સિન્હાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની મદમોહક તસ્વીરો appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images