Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Channel Catalog


Channel Description:

Just another WordPress site

older | 1 | .... | 144 | 145 | (Page 146) | 147 | 148 | .... | 200 | newer

  0 0

  Mandira Bedi & Her Husband Raj Are Looking To Adopt A Girl

  ફિલ્મમેકર કરણ જોહર તાજેતરમાં સરોગેસીથી પિતા બન્યા છે. ત્યારબાદ ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીએ પણ બે બાળકીઓને દત્તક લીધી હતી. હવે એવી ખબર સામે આવી છે કે, Mandira Bedi અને તેના પતિ રાજ કૌશલ એક બાળકીને દત્તક લેવા માંગે છે. રાજે ફેસબુક પર પોસ્ટ કરી તેમના દિલની વાત બધાની સામે રાખી છે.

  રાજે લખ્યું કે, મારો પુત્ર વીર જૂનમાં ૬ વર્ષનો થઇ જશે અને તે હંમેશા ડિમાંડ કરે છે કે, તેને એક બહેન જોઈએ છે. મેં અને મંદિરાએ પહેલાથી વિચારી રાખ્યું હતું કે, અમે એક બાળકને જન્મ આપીશું અથવા દત્તક લઈશું. અમે તો તેનું નામ પણ વિચારી લીધું છે. તેનું નામ અમે તારા રાખીશું. અમે નવજાત બાળક દત્તક લઈશું નહિ. અમે બે થી ચાર વર્ષની બાળકી દત્તક લઈશું. તે બાળકી કોઈપણ જાતિ, સંપ્રદાય અથવા રંગની હોઈ શકે છે.

  જો કે, દત્તક લેવાની પ્રક્રિયામાં અડચણ આવી શકે છે. વાસ્તવમાં દત્તક લેવાના ભારતીય નિયમો મુજબ, દત્તક લેનાર પેરેન્ટ્સની કુલ ઉંમર ૯૦ વર્ષ કરતા વધારે થાય તો તેઓ બાળક દત્તક લઇ શકે નહિ અને એક મહિના પછી ૧૫ એપ્રિલે મંદિરા અને રાજની કુલ ઉંમર ૯૦ વર્ષ થઇ જશે.

  ઉલ્લેખનીય છે કે, મંદિરાએ ડીડી નેશનલની ટીવી સીરિયલ 'શાંતિ'થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ ૧૯૯૯માં મંદિરાએ ડિરેક્ટર રાજ કૌશલ સાથે લગ્ન કર્યાં હતાં. મંદિરાએ ૨૦૧૧માં જૂન મહિનામાં પુત્રને જન્મ આપ્યો હતો. મંદિરા બેદી જેઓએ દુરદર્શનથી લઈને ક્રિકેટની પીચ સુધી આ સફર નક્કી કર્યું તે મહિલાઓ માટે આજે એક આદર્શ છે. ૧૯૯૪ માં દુરદર્શન પર આવનારા કાર્યક્રમ ”શાંતિ”થી મંદિરા બેદીને ઓળખાણ મળી જેના કારણે તેમને ૧૯૯૫ માં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ માં રોલ મળ્યો હતો.

  The post ગુરમીત-દેબીના બાદ હવે Mandira Bedi દત્તક લેશે બાળક appeared first on Vishva Gujarat.


  0 0

  Sharad Kelkar to dub for Prabhas in ‘Baahubali The Conclusion’

  એક્ટર શરદ કેલકરે 'બાહુબલી: ધ બિંગનિંગ' ના હિંદી વર્ઝનમાં પ્રભાસના અવાજ માટે ડબ કર્યું હતું. હવે Baahubali ની સિકવલમાં પણ શરદનો અવાજ સાંભળવા મળશે. શરદે ફિલ્મ માટે ડબિંગ પૂર્ણ કરી લીધું છે. શરદે ટ્વીટર પર ડિરેકટર એસ. એસ. રાજામૌલીની સાથે એક ફોટો પોસ્ટ કરી તેની માહિતી આપી છે. શરદે એવું પણ જણાવ્યું કે, Baahubali 2 ફિલ્મનું ટ્રેલર બહુ જલ્દી આવવાનું છે.

  બાહુબલી : ધ બિગીનિંગ વર્ષ ૨૦૧૫ માં રિલીઝ થઇ હતી. આ પ્રથમ એવી હિન્દીમાં ડબ કરવામાં આવેલ સાઉથ ઇન્ડિયન ફિલ્મ હતી જેણે બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મની સિક્વલમાં પ્રભાસ એકવાર ફરીથી બાહુબલીના રૂપમાં નજર આવશે અને તેની સાથે આ પ્રશ્નનો ઉત્તર મળશે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

  'બાહુબલી ૨' નું ટ્રેલર માર્ચમાં આવી રહ્યું છે અને તેનાથી થોડી હિન્ટ મળી જશે કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો. જો કે, તેનો ઉત્તર જાણવા માટે તમારે ૨૮ એપ્રિલ સુધી રાહ જોવી પડશે. બીજી તરફ, 'બાહુબલી' ના સિક્રેટને બચાવી રાખવા માટે રાજામૌલીએ ચાર કલાઈમેક્સ શૂટ કર્યા છે અને તેમાંથી કોઈ એક ફિલ્મમાં આવશે. જો કે,આ વિશે કોઈને ખબર નથી કે ક્લાઈમેક્સનું કયું ઓપ્શન પસંદ કરવામાં આવશે.

  રાજામૌલીની બાહુબલી ૨ આ વર્ષે ફરીથી મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર થઈ ગઈ છે અને હવે તેની રિલીઝ ડેટ વિશે એનાઉન્સમેન્ટ કરી ફિલ્મ નિર્માતાએ દર્શકોમાં ખલબલી મચાવી દીધી છે. બાહુબલી ૨ ની રીલીઝ ડેટ ૨૮ એપ્રિલ છે. આ ફિલ્મે એક તરફ જ્યાં ફિલ્મી દુનિયામાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે તો બીજી તરફ દર્શકોને આકર્ષવામાં પણ આ ફિલ્મ સફળ રહી છે. ઉલ્લેખનીય છે કે, શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે.

  The post આ વખતે ફરીથી Baahubali ને મળશે ‘આ’ એક્ટરનો અવાજ… appeared first on Vishva Gujarat.


  0 0

  First Day Box Office Collection of Badrinath Ki Dulhania

  'Badrinath Ki Dulhania' એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ કરી હતી. આ ફિલ્મની પ્રથમ દિવસની કમાણી જાણી તમે આશ્ચર્યચકિત થઇ જશો. ફિલ્મ મેકર કરણ કરણ જોહર સારી રીતે જાણે છે કે, કઈ ફિલ્મમાં કયા અભિનેતાને લેવો જોઈએ અને કેટલા પૈસા લગાવવા જોઈએ. આ જ કારણ છે કે, કરણ જોહરની ફિલ્મોમાં લોસ થતો નથી.

  તમને જણાવી દઈએ કે, બદ્રીનાથ કી દુલ્હનિયા એ શુક્રવાર એટલે કે પ્રથમ દિવસે ૧૨.૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ડિરેક્ટર શશાંક ખેતાનની એન્ટરટેનિંગ વેડિંગ ડ્રામા ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા' આજે સિનેમાઘરોમાં રીલીઝ થઇ ગઈ છે. ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા' ની સિકવલ ફિલ્મ છે.

  ફિલ્મની સ્ટોરી બદ્રીનાથ એટલે કે, વરુણ ધવનની છે. જે ઝાંસીમાં ફેમિલીની સાથે રહે છે. બદ્રીનાથના મોટા ભાઈના મેરેજ જબરદસ્તીથી કરાવવામાં આવે છે પરંતુ બદ્રી તેને ગમે એવી યુવતી જોડે મેરેજ કરવા માંગે છે. તે દરમિયાન બદ્રી તેના ફ્રેન્ડના મેરેજમાં સામેલ થવા માટે કોટા જાય છે. જ્યા તેની મુલાકાત વૈદેહી એટલે કે, આલિયા ભટ્ટ સાથે થાય છે.

  બદ્રી વૈદેહી સાથે મેરેજ કરવા માંગે છે પરંતુ વૈદેહી બદ્રી સાથે મેરેજ કરવા માંગતી નથી. કારણકે તેના અમુક ગોલ હોય છે. તે દરમિયાન જ્યારે વૈદેહીની મોટી બહેનના મેરેજ થાય છે તો તે સેક્રીફાઈઝ કરવા માટે તૈયાર થઇ જાય છે. પરંતુ મેરેજના દિવસે તે ઘરમાંથી ભાગી જાય છે. શું બદ્રીને તેની દુલ્હનિયા મળી શકશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

  શશાંક ખેતાનનું ડિરેકશન સારું છે. ફિલ્મની સ્ટોરી પણ અલગ છે. સ્ટોરી અને તેના ફલોને થોડું હજુ વધારે રોચક બનાવી શકાત. જો એક્ટિંગની વાત કરીએ તો વરુણ ધવન અને આલિયા ભટ્ટની એક્ટિંગ સારી છે. ફિલ્મના અન્ય કિરદારોએ પણ સારી એક્ટિંગ કરી છે. ફિલ્મનું ટાઈટલ સોંગ અને 'તમ્મા તમ્મા' પહેલાથી લોકોમાં હોટ ફેવરેટ છે. ફિલ્મના અન્ય સોંગ પણ સારા છે.

  The post Badrinath Ki Dulhania એ બોક્સ ઓફિસ પર કરી ધમાકેદાર ઓપનિંગ appeared first on Vishva Gujarat.


  0 0

  'Baahubali 2' trailer to be launched on March 16

  ઇન્તઝાર થયો ખતમ, ધરમાં પ્રોડક્શને સત્તાવાર ઘોષણા કરી આ માહિતી આપી દીધી છે કે, આ વર્ષનો મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Baahubali 2' નું ટ્રેલર ૧૬ માર્ચે લોન્ચ કરવામાં આવશે. પ્રોડક્શન હાઉસે આ માહિતી તેમના ટ્વીટર પેજ પર આપી છે. બાહુબલી ૨ નું ટ્રેલર આવવાની ચર્ચા છેલ્લા ઘણા સમયથી થઇ રહી હતી પરંતુ આજે અંતે કંપનીની સત્તાવાર જાહેરાત પછી તે સ્પષ્ટ થઇ ગયું છે કે, ફિલ્મનું ટ્રેલર ૧૬ માર્ચે લોકોની સામે હશે.

  'બાહુબલી ૨' નું ટ્રેલર આવી રહ્યું છે અને તેનાથી થોડી હિન્ટ મળી જશે કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો. જો કે, તેનો ઉત્તર જાણવા માટે તમારે ૨૮ એપ્રિલ સુધી રાહ જોવી પડશે. બીજી તરફ, 'બાહુબલી' ના સિક્રેટને બચાવી રાખવા માટે રાજામૌલીએ ચાર કલાઈમેક્સ શૂટ કર્યા છે અને તેમાંથી કોઈ એક ફિલ્મમાં આવશે. જો કે,આ વિશે કોઈને ખબર નથી કે ક્લાઈમેક્સનું કયું ઓપ્શન પસંદ કરવામાં આવશે.

  બાહુબલી : ધ બિગીનિંગ વર્ષ ૨૦૧૫ માં રિલીઝ થઇ હતી. આ પ્રથમ એવી હિન્દીમાં ડબ કરવામાં આવેલ સાઉથ ઇન્ડિયન ફિલ્મ હતી જેણે બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મની સિક્વલમાં પ્રભાસ એકવાર ફરીથી બાહુબલીના રૂપમાં નજર આવશે અને તેની સાથે આ પ્રશ્નનો ઉત્તર મળશે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

  રાજામૌલીની બાહુબલી ૨ આ વર્ષે ફરીથી મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર થઈ ગઈ છે અને હવે તેની રિલીઝ ડેટ વિશે એનાઉન્સમેન્ટ કરી ફિલ્મ નિર્માતાએ દર્શકોમાં ખલબલી મચાવી દીધી છે. આ ફિલ્મે એક તરફ જ્યાં ફિલ્મી દુનિયામાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે તો બીજી તરફ દર્શકોને આકર્ષવામાં પણ આ ફિલ્મ સફળ રહી છે. ઉલ્લેખનીય છે કે, શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે.

  The post Confirmed: આ દિવસે રીલીઝ થશે ‘Baahubali 2’ નું ટ્રેલર appeared first on Vishva Gujarat.


  0 0

  Manu Punjabi reacts on Rohit Shetty approaching for Khatron Ke Khiladi

  બિગબોસ શો ખતમ થયે એક મહિના કરતા વધારે સમય થઇ ગયો છે અને આ શોના કન્ટેસ્ટંટ હજુ પણ કોઈના કોઈ વાત લઈને ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા એવી ખબર સામે આવી હતી કે, આ શોના કન્ટેસ્ટંટ રહી ચૂકેલ જયપુર નિવાસી Manu Punjabi ની મુલાકાત નિર્દેશક રોહિત શેટ્ટી સાથે થઇ હતી. એટલું જ નહિ એક વેબસાઇડ મુજબ, એવી ખબર સામે આવી હતી કે, રોહિતે Manu Punjabi ને શો ખતરો કે ખેલાડીમાં આવવાની સલાહ આપી હતી. આ ખબર જાણ્યા પછી મનુના ફેંસ વધારે ખુશ હતા કે, એકવાર ફરીથી મનુનો બેબાક અંદાજ આ શો દ્ધારા જોવા મળશે પરંતુ લાગે છે કે, હજુ લોકોએ તેના માટે વધારે રાહ જોવી પડશે.

  મનુ જણાવ્યું કે, આ ખબરમાં કોઈ સચ્ચાઈ નથી. ખબર નઈ આ અફવા ક્યાંથી ફેલાઈ રહી છે. મારી અને રોહિત સરની મુલાકાત થઇ હતી પરંતુ 'ખતરો કે ખેલાડી' ને લઈને અમારી વચ્ચે કોઈ વાત થઇ નથી. જો કે, ૨-૩ શો હજુ પાઈપલાઈનમાં છે અને જેવું કઈ ફાઈનલ થશે બધાને ખબર પડી જશે. મનુ તે વાતની પણ સ્પષ્ટ કરી હતી કે, હજુ તેમનું કલર્સ ચેનલ સાથે ટાઈઅપ છે તો આગળ તે ક્યાં શોમાં નજર આવશે તે કહેવું મુશ્કેલ છે.
  તમને જણાવી કે, મનુ ભલે બિગબોસના ઘરમાં એક સામાન્ય સભ્યના રૂપમાં એન્ટ્રી લીધી હોય પરંતુ તે આજે લાખો કરોડો યુવાઓના દિલની ધડકન બની ચૂક્યા છે. બિગબોસમાં મનુ અને મનવીરની દોસ્તી લોકોને વધારે પસંદ આવી હતી. આ શોમાં બંને સાથે જોયા પછી તેમના ફેંસ આ જોડીને એકવાર ફરીથી સાથે જોવા માટે ઉત્સુક છે.

  The post ‘ખતરો કે ખેલાડી’ ને લઈને Manu Punjabi એ કર્યો મોટો ખુલાસો appeared first on Vishva Gujarat.


  0 0

  દુલ્હનના ડ્રેસમાં રેમ્પ પર જોવા મળ્યો Deepika Padukone નો જલવો

  deepika1

  બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ દિલ્હીમાં આયોજિત મનીષ મલ્હોત્રાના ફેશન શો માં અભિનેતા ફવાદ ખાનની સાથે રેમ્પ પર ઉતરી હતી. અહીં દીપકા દુલ્હનના લિબાસમાં જોવા મળી હતી.

  દીપિકા પાદુકોણ

  deepika2

  આ રેમ્પ વોક દરમિયાન દીપિકાએ તેના લગ્નની અટકળોનું ખંડન કરતા કહ્યું કે, અત્યારે તે લગ્ન માટે કોઈ પ્લાન કરી રહી નથી. એવી અફવા હતી કે, દીપિકાએ તેના બોયફ્રેન્ડ અને અભિનેતા રણવીર સિંહની સાથે સગાઈ કરી છે અને તેઓ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે.

  દીપિકા પાદુકોણ

  deepika3

  દીપિકાએ અહીં કહ્યું કે, આ અટકળો પર વિરામ લગાવવા માટે આ યોગ્ય સમય છે. દીપિકાએ કહ્યું કે, મને લાગે છે કે, સ્પષ્ટ કરવા માટે આ યોગ્ય સમય છે, જો કે અત્યારે આ પ્રકારની કોઈ યોજના નથી.

  દીપિકા પાદુકોણ

  deepika4

  દીપિકા કહ્યું કે, હું પ્રેગ્નન્ટ નથી. મારી સગાઈ થઈ નથી અને હું મેરિડ પણ નથી.અત્યારે મેરેજ માટે મારો કોઈ પ્લાન નથી.

  દીપિકા પાદુકોણ

  deepika5

  અભિનેત્રી દીપિકા અહીં એફડીસીઆઈ ઇન્ડિયા કોટ્યુર વીક 2016 માં મનીષ મલ્હોત્રાના સ્ટોપરના રૂપમાં રેમ્પ વોક કરતા નજર આવી હતી. દીપિકા અને ફવાદ ખાનના આ લૂકને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. આગળ જુઓ વધુ ફોટા.....

  દીપિકા પાદુકોણ

  deepika6

  દીપિકા પાદુકોણ

  deepika7

  દીપિકા પાદુકોણ

  deepika8

  દીપિકા પાદુકોણ

  deepika9

  દીપિકા પાદુકોણ

  deepika10

  દીપિકા પાદુકોણ

  deepika11

  દીપિકા પાદુકોણ

  deepika12

  દીપિકા પાદુકોણ

  deepika13

  દીપિકા પાદુકોણ

  deepika14

  દીપિકા પાદુકોણ

  deepika15

  દીપિકા પાદુકોણ

  deepika16

  દીપિકા પાદુકોણ

  deepika17

  The post દુલ્હનના ડ્રેસમાં રેમ્પ પર જોવા મળ્યો Deepika Padukone નો જલવો! appeared first on Vishva Gujarat.


  0 0

  List of 'Tom and Jerry' Couples of Television

  List of 'Tom and Jerry' Couples of Television

  જેમ ટોમ એંડ જેરી આખો દિવસ એકબીજાની જ આગળ પાછળ દોડે છે, એકબીજાને હેરાન કરે છે તેવી જ રીતે, આજે અમે તમારા માટે ટેલીવિઝનની એવી જોડીઓ લઈને આવ્યા છે જેમની પરદા પર તમને હંમેશા નોકઝોક અને મીઠી લડાઈ જોવા મળતી હોય છે. જે એકદમ આપણને ટોમ એંડ જેરીની યાદ અપાવી દે છે.

  માણેક અને નંદીની
  અમને ખાતરી છે કે, ટીવીનું આ કપલ 'માણેક અને નંદીની' ઓનસ્ક્રીન ઘણી વખત એકબીજા સાથે લડાઈ કરતા જોવા મળે છે. જેમની ફાઈટીંગ પણ લોકોને તેમની ફેનફોલોઈંગમાં વધારો કરે છે.

  List of 'Tom and Jerry' Couples of Television

  List of 'Tom and Jerry' Couples of Television

  રમણ અને ઈશિતા
  રમણ અને ઈશિતા ટીવીની હોટ ફેવરેટ જોડી છે. આ બંને વચ્ચે થતી તકરાર બધાથી અલગ છે. બંને એકબીજા સાથે લડે પણ છે અને પ્રેમ પણ એટલો જ કરે છે. ચોક્કસ દર્શકો આ કપલને ઘણું જ પસંદ કરે છે.

  List of 'Tom and Jerry' Couples of Television

  List of 'Tom and Jerry' Couples of Television

  અર્ણવ અને ખુશી
  લાઈફનો રીયલ મિનીંગ એ છે કે તમે કોઈ એક વ્યક્તિ સાથે બધી જ વસ્તુ શેયર કરી શકો અને તેની કેર પણ કરો. અર્ણવ અને ખુશી નાના પરદા પર આ મિનીંગને સાર્થક કરી ચૂક્યા છે. તેમની વચ્ચેના ખટમીઠાં સંબંધને લોકો આજે પણ યાદ કરે છે.

  List of 'Tom and Jerry' Couples of Television

  List of 'Tom and Jerry' Couples of Television

  બિટ્ટુ અને મંજુ
  બધા જ કપલ વચ્ચે ઝગડા તો થતા જ હોય છે, પણ બિટ્ટુ અને મંજુની જોડી તો કંઈક ખાસ જ છે. બિટ્ટુ અને મંજુ વચ્ચેની નોક્ઝોક દર્શકોનું ઘણું જ મનોરંજન કર્યું છે. દર્શકો આજે પણ તેમના ટીવી પર પાછા ફરવાની રાહ જોઇને બેઠા છે.

  List of 'Tom and Jerry' Couples of Television

  List of 'Tom and Jerry' Couples of Television

  અર્જુન અને આરોહી
  દુનિયાની કોઈ પણ વસ્તુને પ્રેમથી જીતી શકાય છે. આપણે ટીવી પર હંમેશા અર્જુન અને આરોહીને એકબીજા પર બુમો પાડતા જોયા છે. તેમ છતાંય તેમની વચ્ચેનો પ્રેમ પણ અદ્દભુત છે. આ કપલ ખરેખર ટોમ એંડ જેરીની યાદ અપાવે છે.

  List of 'Tom and Jerry' Couples of Television

  List of 'Tom and Jerry' Couples of Television

  ગીત અને માન
  શરૂઆતમાં બંને વચ્ચે નફરત હતી. આ નફરત સીરીયલ આગળ વધતા પ્રેમમાં પરિણમી હતી. આ દરમિયાન બંને વચ્ચે થયેલા નાના મોટા ઝગડા હંમેશા તેમના ફેંસને આકર્ષવા પર મજબૂર કરે છે.

  List of 'Tom and Jerry' Couples of Television

  List of 'Tom and Jerry' Couples of Television

  કૃષ્ણા અને સુદ્દેશ
  કૃષ્ણા અને સુદ્દેશની જોડી દર્શકોને પેટ પકડીને હસવા પર મજબૂર કરી દે છે. કૃષ્ણા અને સુદ્દેશ એકબીજાની જે રીતે મજાક ઉડાવે છે અને એકબીજાની ઈન્સલ્ટ કરી કોમેડી ઉત્પન્ન કરે છે તે ખરેખર જોવા લાયક હોય છે.

  List of 'Tom and Jerry' Couples of Television

  List of 'Tom and Jerry' Couples of Television

  અભી અને પ્રજ્ઞા
  અત્યારની ટોપ સીરીયલમાંથી એક 'કુમકુમ ભાગ્ય' માં અભી અને પ્રજ્ઞા વચ્ચેનાં નાના-મોટા ઝગડા તેમના પ્રેમનું જ પ્રતિક છે. બંને એકબીજા સાથે ઝગડ્યા વગર રહી જ નથી શકતા. આ કપલ ટોમ એંડ જેરીથી ઈન્સ્પાયર છે.

  List of 'Tom and Jerry' Couples of Television

  List of 'Tom and Jerry' Couples of Television

  મનીષ અને ભારતી
  ભારતી એક ટેલેન્ટેડ અને બબલી યુવતી છે, જયારે મનીષ હેન્ડસમ અને સ્માર્ટ છે. મનીષ અને ભારતી મળીને દર્શકોનું ઘણું જ મનોરંજન કરે છે.

  List of 'Tom and Jerry' Couples of Television

  List of 'Tom and Jerry' Couples of Television

  દયાબેન અને જેઠાલાલ
  દયાબેન અને જેઠાલાલને ટીવી પર જોવા એક ટ્રીટ સમાન છે. બંને વચ્ચે એટલી કમાલની કેમેસ્ટ્રી છે બંને વચ્ચેનો ઝગડો પણ એટલો જ મીઠો લાગે છે.

  The post આ છે ટીવીની ‘Tom and Jerry’ જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક ! appeared first on Vishva Gujarat.


  0 0

  Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની બોલ્ડ તસ્વીરો

  વર્ષ ૨૦૧૭ ના ફિલ્મફેયર એવોર્ડ્સમાં બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ નેહા ભસીનને મળ્યો હતો. તેમણે આ એવોર્ડ જગ ઘુમિયા તેરે જૈસા ના કોઈ ગીત માટે મળ્યો છે. આ ગીત તેમણે ફિલ્મ સુલ્તાન માટે ગાયું હતું.

  Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની બોલ્ડ તસ્વીરો

  પ્લેબેક સિંગર નેહા ભસીન ખુબ જ હોટ ફિગરની માલકિન છે. તેમણે તેના શરીરના અનેક ભાગો પર ટેટૂઝ કરાવ્યા છે.

  Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની બોલ્ડ તસ્વીરો

  ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ફિલ્મ સુલતાનમાં જગ ઘુમિયા તેરે જૈસા ના કોઈ ગીત ગાવા માટે ફિલ્મફેયર ૨૦૧૭ ની બેસ્ટ સિંગર એવોર્ડ જીતનાર સિંગર Neha Bhasin એ આ શૂટની તસ્વીર પોસ્ટ કરી છે જે તેમને ડીલેટ કરી દીધી હતી.

  Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની બોલ્ડ તસ્વીરો

  તસ્વીરોની સાથે તેમને પોસ્ટમાં લખ્યું છે કે, દરરોજ લોકો રોજિંદા જીવનને કેટલીક શરતોની સાથે જીવતા હોય છે આ શરતો સાથે આપણે બંધાયેલા છીએ. તે આગળ જણાવે છે કે, તેમને સ્ત્રી શરીરથી થનારી નૈતિકતાની ચર્ચામાં પડવાનો છોડી દીધું છે.

  Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની બોલ્ડ તસ્વીરો

  તે લખે છે કે, તેમને તેના પર ચર્ચા છોડી દીધી છે છોકરીઓ પોતાની જાતને કેવી રીતે કેટલી છુપાવે છે. આગળ જણાવે છે કે, તે પોતાના વિવેકના આધાર પર કામ કરે છે અને તેમને પોતાના શરીરને એક-એક ઇંચ પર ગર્વ છે.

  Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની બોલ્ડ તસ્વીરો

  તેમને જણાવ્યું છે કે, તે યુવાન છે, સુંદર છે પરંતુ આ બધાથી ઉપર તે જીવંત છે. તે જણાવે છે કે, આ જિંદગીને ભરપુર આનંદથી જીવશે. તેમને વધુ જણાવ્યું કે, જો કોઈના જીવન જીવવા માટે પ્રેમનો અભાવ છે તો તે પોતાની જાતને પ્રેમ કરવા માટે સક્ષમ નથી. નેહા પોતાના જીવનને આવી રીતે જીવવાનું વચન આપે છે.

  The post Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની બોલ્ડ તસ્વીરો appeared first on Vishva Gujarat.


  0 0

  Arbaaz Khan Says life never stop we have to move

  બોલિવુડ એક્ટર Arbaaz Khan નું કહેવું છે કે, અંગત સંબંધોમાં કોઈપણ પ્રકારના નુકસાન પછી મનુષ્યે જીવનમાં આગળ વધવું જોઈએ. અરબાઝે તેમની ફિલ્મ 'જીના ઇસી કા નામ હે' ને લઈને આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી છે. અરબાઝે મલાઈકા અરોડાથી અલગ થવાની વાત પણ કરી છે. તેમણે કહ્યું કે, તમારી પાસે બે વિકલ્પ હોય છે, એક તમારે પાછળ ફરીને ભૂતકાળમાં જીવવું અને બીજું લાઈફમાં આગળ વધવું.

  અરબાઝે કહ્યું કે, કોઈપણ પ્રકારનું નુકસાન ભલે તે પછી પૈસાનું હોય કે, પરિવારમાં કોઈના નિધનનું હોય અથવા સંબંધ સમાપ્ત થવાનું, જિંદગી આગળ વધવાનું નામ છે. ફિલ્મ 'જીના ઇસી કા નામ હે' માં અરબાઝ સિવાય હિમાંશુ કોહલી, પ્રેમ ચોપડા અને સુપ્રિયા પાઠક જેવા કલાકાર છે. આ ફિલ્મ ત્રણ માર્ચે રીલીઝ થશે.

  ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોડા ખાન અને એક્ટર-ડિરેકટર અરબાઝ ખાનના તલાકના ન્યૂઝ ઘણા દિવસથી ચર્ચામાં છે. ઘણીવાર એવા ન્યૂઝ સામે આવી ચૂક્યા છે કે બોલિવુડનું આ કપલ અલગ થઇ રહ્યું છે. પરંતુ હવે તે સ્પષ્ટ થઇ ગયું છે કે, અરબાઝ અને મલાઈકા હકીકતમાં એકબીજાથી અલગ થઇ રહ્યા છે.

  તમને જણાવી દઈએ કે, અરબાઝ અને મલાઈકાએ બાંદ્રાની ફેમિલી કોર્ટમાં તેમના તલાકની અરજુ કરી છે અને આ કેસની સુનાવણીની પેશીમાં બંને કોર્ટ આવ્યા હતા. પરંતુ ત્યાં કોઈ વાત બની નહિ. તેની સાથે એવો પણ ખુલાસો થઇ ગયો છે કે, મલાઈકા અરોડા ખાન અને અરબાઝ ખાનના તલાક ૨૦૧૭ ના મે મહિના સુધી થઇ જશે.

  The post મલાઈકાથી અલગ થયા પછી જાણો શું કરી રહ્યા છે Arbaaz Khan appeared first on Vishva Gujarat.


  0 0

  કૃષ્ણા અભિષેક અને કપિલ શર્માની વચ્ચે ઘણા વિવાદ થયા છે તે વિશે બધા જાણે છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે, કૃષ્ણા આ લડાઈને ખતમ કરી ફરીથી કપિલ શર્મા સાથે ફ્રેન્ડશીપ કરવા માંગે છે. તો આ કારણે કૃષ્ણાએ એક ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા કપિલ શર્મા સાથે શો કરવા સુધીની ઈચ્છા વ્યક્ત કરી છે. કૃષ્ણાને પૂછવામાં આવ્યું કે, શું તમે કપિલ શર્મા સાથે કામ કરવા માંગો છો? તો આ વાત પર કૃષ્ણાએ હામી ભરી છે. તેનાથી તે સ્પષ્ટ થાય છે કે, દુશ્મનીની વચ્ચે કૃષ્ણા અને કપિલની મિત્રતા વધી રહી છે.

  કૃષ્ણાએ કહ્યું કે, જો અમે લોકો ભેગા થઈશું તો તે શાહરૂખ-સલમાનનું એક સાથે ફિલ્મ કરવા જેવું હશે. આ વધારે કમાલનું હશે અને મને લાગે છે કે, તે સમય બહુ જલ્દી આવશે. કૃષ્ણાએ વાત કરતા સ્વીકાર્યું કે, જ્યાં સુધી સ્ટેન્ડ-અપ કોમેડીની વાત છે તો તેમાં કપિલ ફર્સ્ટ નંબર પર છે પરંતુ જો એક્ટિંગની વાત આવે તો તેમાં કાંટાની ટક્કરની હશે. કૃષ્ણાએ આગળ કહ્યું કે, કપિલની સાથે સ્ટેજ શેર કરવું ઘણું સારું રહેશે પરંતુ હું નથી જાણતો કે કપિલ આ વિશે શું વિચારે છે.

  The post .. તો શું કપિલ શર્મા Krishna Abhishek સાથે કામ કરશે? appeared first on Vishva Gujarat.


  0 0

  ‘ Yeh Hai Mohabbatein ’ ના કલાકારો રંગાયા હોળીના રંગમાં

  ચેનલ સ્ટાર પ્લસની સીરીયલ ‘ Yeh Hai Mohabbatein ’ માં હોળી રમાઈ હતી. તે પણ શૂટનો એક ભાગ છે, જોકે લાંબા સિક્વન્સ શૂટ કરવામાં આવ્યા હતા.

  ‘યે હૈ મોહબ્બતે’ ના કલાકારો રંગાયા હોળીના રંગમાં

  આ ખાસ તક પર સીરીયલના તમામ કલાકાર જોવા મળ્યા હતા. સીરીયલની લીડ અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ આ તકની તસ્વીરોને કિલક કરી સોશિયલ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

  ‘યે હૈ મોહબ્બતે’ ના કલાકારો રંગાયા હોળીના રંગમાં

  તમને જણાવી દઈએ કે, હોળીની સિક્વન્સની શુટિંગ દરમિયાન શોના કલાકારોએ ખુબ જ મસ્તી કરી હતી.

  ‘યે હૈ મોહબ્બતે’ ના કલાકારો રંગાયા હોળીના રંગમાં

  હોળીની આ સિક્વન્સમાં સીરીયલના કલાકાર અભિષેક વર્મા પણ જોવા મળ્યા હતા. જયારે આ તક પર અનિતા હસનદાની પણ ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

  ‘યે હૈ મોહબ્બતે’ ના કલાકારો રંગાયા હોળીના રંગમાં

  સીરીયલમાં કામ કરનારી લેડીઝ બ્રિગેડ પણ હોળી પર્વ પર હોળી રમતા જોવા મળી રહી હતી.

  ‘યે હૈ મોહબ્બતે’ ના કલાકારો રંગાયા હોળીના રંગમાં

  ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ ફેમસ શો 'યે હે મોહબ્બતે' ના ૧૦૦૦ એપિસોડ પૂર્ણ થયા હતા. આ અવસર પર કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ સેલિબ્રેશનના મૂડમાં જોવા મળ્યા હતા.

  ‘યે હૈ મોહબ્બતે’ ના કલાકારો રંગાયા હોળીના રંગમાં

  ‘યે હૈ મોહબ્બતે’ ના કલાકારો રંગાયા હોળીના રંગમાં

  સેટ પરજ એક નાની કેક કટિંગ સેરેમની રાખવામાં આવી હતી. ત્યારબાદ સિરીયલની ટીમ ડાંસ કરતા જોવા મળી હતી.

  ‘યે હૈ મોહબ્બતે’ ના કલાકારો રંગાયા હોળીના રંગમાં

  તે દમિયાન દિવ્યાંકા ત્રિપાઠી, અનિતા હસનંદાની, અદિતિ ભાટિયા અને અલી ગોની ભાગડા કરતા નજર આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ૨૦૧૩ માં શરુ થયેલ આ શો માં દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલ લીડ રોલમાં છે.

  ‘યે હૈ મોહબ્બતે’ ના કલાકારો રંગાયા હોળીના રંગમાં

  ‘યે હૈ મોહબ્બતે’ ના કલાકારો રંગાયા હોળીના રંગમાં

  ‘યે હૈ મોહબ્બતે’ ના કલાકારો રંગાયા હોળીના રંગમાં

  ‘યે હૈ મોહબ્બતે’ ના કલાકારો રંગાયા હોળીના રંગમાં

  ‘યે હૈ મોહબ્બતે’ ના કલાકારો રંગાયા હોળીના રંગમાં

  The post Pics : ‘ Yeh Hai Mohabbatein ’ ના કલાકારો રંગાયા હોળીના રંગમાં appeared first on Vishva Gujarat.


  0 0

  Arjun Bijlani

  Arjun Bijlani એ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

  arjun

  ટીવી સિરીયલ 'નાગિન' માં રિતિકનો રોલ પ્લે કરી ફેમસ થયેલ Arjun Bijlani નો નાનો પુત્ર પણ તેમના નકશે કદમ પર ચાલે છે. અયાનની ક્યારે, ક્યાં અને કેવી રીતે ટીવી પર એન્ટ્રી કરશે તેના વિશે અર્જુને કંઈ જણાવ્યું નથી. Arjun Bijlani નો પુત્ર એકદમ ક્યુટ છે.

  અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

  arjun1

  જો કે, આપણે બધા જાણીએ છે કે, અર્જુન ડાંસ રિયાલીટી શો 'ઝલક દિખલા જા' ની નવમી સીઝનનો ભાગ બન્યા હતા અને આ શો ના એક ખાસ સેગમેન્ટમાં બધા કન્ટેસ્ટંટે પોતાની ફેમિલીમાંથી કોઈ એક મેમ્બર સાથે ડાંસ કરવાનો હતો.

  અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

  arjun2

  અર્જુને આ સ્પેશિયલ પરફોર્મન્સ માટે તેના પુત્રની પસંદગી કરી હતી અને 'બજરંગી ભાઈજાન' ના સોંગ પર ડાંસ કરવાનો નિર્ણય લીધો. તમને જણાવી દઈએ કે, અર્જુન સોશિયલ મીડિયા પર વધારે એક્ટીવ છે અને તેઓ ઘણીવાર તેમના પુત્રની ક્યુટ ફોટો શેર કરતા હોય છે.  આગળ જુઓ વધુ ફોટા...

  અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

  arjun3

  અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

  arjun4

  અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

  arjun5

  અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

  arjun6

  અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

  arjun7

  અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

  arjun8

  અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

  arjun9

  અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

  arjun10

  અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

  arjun11

  અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

  arjun12

  અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

  arjun13

  The post Arjun Bijlani એ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos appeared first on Vishva Gujarat.


  0 0

  There Will Be No Interval for Rajkumar Rao’s Upcoming Film ‘Trapped’

  ફિલ્મ દરમિયાન ઇન્ટરવલમાં તમે પોપકોનની મજા તો બહુ લેતા હશો પરંતુ હવે એક એવી ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે જેમાં કોઈ ઇન્ટરવલ હશે નહિ. Rajkumar Rao ની ફિલ્મ 'ટ્રેપ્ડ' ૧૭ માર્ચે રીલીઝ થશે. આ ફિલ્મમાં ઇન્ટરવલ હશે નહિ. ફિલ્મના ડિરેકટર વિક્રમાદિત્ય મોટવાણી છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ એક એવા વ્યક્તિનો રોલ પ્લે કરી રહ્યા છે જે કેટલાક દિવસો માટે એવા ઘરમાં ફસાઈ જાય છે. જ્યાં ખાવાનું, પાણી, વીજળી અને બાહરી દુનિયા સાથે સંપર્ક માટે કોઈ માધ્યમ હોતું નથી.

  ફિલ્મને રોમાંચક બનાવવા માટે તેને કોઈ ઇન્ટરવલ વગર રીલીઝ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મના નિર્માતાઓનું કહેવું છે કે, તેમનો પ્રયત્ન છે કે, કોઈ ઇન્ટરવલ વગર આ ફિલ્મમાં લોકો અંત સુધી હલી શકે નહિ. ફિલ્મના ડિરેકટર વિક્રમાદિત્ય મોટવાણીએ કહ્યું કે, તેને ઇન્ટરવલ વગર જોવામાં મજા આવશે. લોકોના મનોરંજનમાં કોઈ રુકાવટ હશે નહિ અને તેમણે એક સારો રોમાંચક અનુભવ મળશે. હું ખુશ છુ અને ફિલ્મના પ્રદર્શન સાથે જોડાયેલ સહયોગીઓને આભાર વ્યક્ત કરું છુ કે, તેમણે આ વાત માટે હામી ભરી.

  The post Rajkumar Rao ની આ ફિલ્મ ઇન્ટરવલ વગર થશે રીલીઝ appeared first on Vishva Gujarat.


  0 0

  બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram photos of Bollywood actress Ileana D'cruz 1
  અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર પોસ્ટ કરી છે જેમાં તે બાથટબમાં છે.

  બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram photos of Bollywood actress Ileana D'cruz 2

  તે ઘણી વખત પોતાની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી રહી છે.

  બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram photos of Bollywood actress Ileana D'cruz 3

  પોતાની બર્થડેના ટાઈમ તેમણે પુલની તસ્વીર પોસ્ટ કરી હતી.

  બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram photos of Bollywood actress Ileana D'cruz 4

  તમને જણાવી દઈએ કે, આ પહેલા તેમણે એક વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે દુલ્હન બની હતી.

  બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram photos of Bollywood actress Ileana D'cruz 5

  ઇલિયાના ડીક્રુઝે રૂસ્તમ, હૈપ્પી એન્ડિંગ અને છુપા રૂસ્તમ જેવી ફિલ્મો માટે જાણીતી છે.

  જુઓ આગળ વધુ ફોટોસ....

  બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram photos of Bollywood actress Ileana D'cruz 6

  બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram photos of Bollywood actress Ileana D'cruz 7

  The post જુઓ….બોલીવુડ અભિનેત્રી Ileana D’cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ appeared first on Vishva Gujarat.


  0 0

  Tv Actress Karishma tanna and Upen Patel seeing each other again

  થોડા દિવસ પહેલા એવી વાત કરવામાં આવી રહી હતી કે, ટીવી અભિનેત્રી Karishma Tanna 'નાગાર્જુન' ના કો-એક્ટર પર્લ વી પુરીને ડેટ કરી છે. જો કે, 'નાગાર્જુન' ના કો-એક્ટર પર્લ વી પુરીએ બહુ જલ્દી આ વાતને નકારી દીધી અને કહ્યું કે, તે કરિશ્માને ડેટ કરી રહ્યા નથી. તેમણે કહ્યું કે, તે અત્યારે સિંગલ છે.

  હવે એકવાર ફીરથી કરિશ્મા તન્ના ચર્ચામાં આવી છે. તેનું કારણ બીજું કોઈ નહિ ઉપેન પટેલ છે. પ્રાપ્ત માહિતી મુજબ, બિગબોસના આ બે એક્સ કન્ટેસ્ટંટ મુંબઈની બાંદ્રાની એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા. બંને સાથે રેસ્ટોરન્ટ બહાર નીકળ્યા હતા અને બંને અલગ-અલગ કારમાં બેસી જતા રહ્યા હતા. આ જોઈ એવું લાગી રહ્યું હતું કે, કરિશ્મા અને ઉપેનની વચ્ચે બધુ ઠીક ચાલી રહ્યું છે.

  કરિશ્મા તન્ના અને ઉપેન પટેલની લવસ્ટોરી બિગબોસ સીઝન ૮ માં શરુ થઇ હતી
  ઉલ્લેખનીય છે કે, કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ બિગબોસ સીઝન ૮ માં એકબીજાને મળ્યા હતા અને બંનેને લવ થઇ ગયો હતો. ત્યારબાદ ધીરે-ધીરે તેમના રિલેશનશિપમાં દરાર આવવા લાગી અને બંને અલગ થઇ ગયા હતા. કરિશ્માને તમે ઘણી સીરીયલ્સમાં કામ કરતા જોઈ હશે, બીજી તરફ ઉપેન કેટલાક ફિલ્મોમાં નજર આવી ચૂક્યો છે. આ બંનેની મુલાકાત બિગબોસ ૮ માં કન્ટેસ્ટંટના રૂપમાં થઈ હતી. આ શો માં તેઓ એક-બીજાની નજીક આવ્યા અને તેમની લવ સ્ટોરી શરુ થઈ. એટલું જ નહિ ઉપેને 'નચ બલિયે ૭' ના સેટ પર પ્રપોઝ કરતા એન્ગેજમેન્ટ રિંગ પહેરાવી હતી.

  The post શું Karishma Tanna અને ઉપેન પટેલનું થઇ ગયું પેચઅપ? appeared first on Vishva Gujarat.


  0 0

  Holi Special

  holi

  તહેવાર જાણે કોઈ પણ હોય, તેને લોકો પુરજોશથી સેલિબ્રેટ કરતા હોય છે. પોતાના બિઝી શિડયુલ વચ્ચે બોલીવુડ સ્ટાર્સ તહેવાર સેલિબ્રેટ કરવા માટે ટાઈમ નિકાળી જ લે છે. આ દિવસોમાં બોલીવુડ સ્ટાર્સ હોળી સેલિબ્રેશનની પ્લાનિંગ કરી રહ્યા છે. પરંતુ રંગોની મસ્તીમાં ડૂબવા માટે આ બોલીવુડ સ્ટાર્સ ઈકો ફ્રેન્ડલીના ફેવરમાં છે. આગળ જાણો...આ સેલેબ્સ માટે આ તહેવાર કેટલો ખાસ છે.

  Shah Rukh Khan

  Shah Rukh Khan

  હું હોળી ખૂબ જ એન્જોય કરું છુ, પછી તે મારા ઘરે ઉજવવામાં આવતી હોળીની પાર્ટી હોય અથવા કોઈ સ્ટાર્સના ત્યાં ઉજવવામાં આવતી પાર્ટી હોય. મારું માનવું છે કે, હોળી કલરફૂલ તહેવાર છે, આ કારણે તેને ખૂબ એન્જોય કરવું જોઈએ. હું હોળી પર ભાંગ પીવાની સલાહ ક્યારેય આપીશ નહિ, કારણકે તેના નશામાં મેં એક-બે વાર ગેરવર્તન કર્યું છે અને મારી આ હરકતથી ગૌરી વધારે પરેશાન થઈ ગઈ હતી.

  Salman Khan

  salman-khan

  હું દરેક તહેવાર મારા પરિવાર અને મિત્રો સાથે ઉજવવાનો પસંદ કરું છુ. પછી તે હોળી હોય, દિવાળી હોય કે ગણેશોત્સવ. અમારે અહીં કલરફૂલ હોળી રમવામાં આવે છે, જેમાં બધા રંગોનો સમાવેશ થાય છે. હું હોળીના નામે અશ્લીલતાની વિરુધ્ધ છુ. મારું માનવું છે કે, તહેવારના નામ પર યુવતીઓ સાથે કોઈ ચેડા થવા જોઈએ નહિ.

  Varun Dhawan, Sidharth Malhotra, Sushant Singh Rajput

  IMAGE1

  યુવા જનરેશનને પ્રેઝન્ટ કરનારા વરુણ, સિદ્ધાર્થ અને સુશાંત હોળીના તહેવારને ફુલઓન એન્જોય કરવામાં વિશ્વાસ રાખે છે. આ ત્રણેનું માનવું છે કે, વર્ષમાં એકવાર આવનારા આ તહેવાર બધું ભૂલીને મસ્તી જ કરવી જોઈએ, પરંતુ તેનાથી કોઈને નુકસાન ન થવું જોઈએ. હોળી પર સારી દુરીયા ભુલાવીને એક-બીજાને ખુશીઓ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ.

  Genelia D'Souza, Riteish Deshmukh

  IMAGE2

  મને અને જેનેલિયાને હોળીનો તહેવાર બહુ જ ગમે છે. પરંતુ અમે બંને ગુલાલથી જ રમવાનું પસંદ કરીએ છીએ. ઈકો ફ્રેન્ડલી અને ડ્રાય હોળી રમીને આ તહેવારમાં ખુશીઓને બહુ બધા રંગો જોડી શકાય છે.

  Deepika Padukone

  IMAGE3

  હોળી બહુ જ મસ્તીભર્યો તહેવાર છે. ખાસ વાત એ છે કે, આ તહેવારને સેલિબ્રેટ કર્યા બાદ બધું ટેન્શન ખતમ થઈ જાય છે. પરંતુ હું ઈકો ફ્રેન્ડલીના પક્ષમાં રહીને હોળીને એન્જોય કરું છું.  આ તહેવારની રીયલ મજા ત્યારે જ આવે જયારે સુરક્ષિત રીતે તેને સેલીબ્રેટ કરવામાં આવે.

  Sunny Leone

  IMAGE4

  ભારતમાં આ તહેવાર બહુ જ સારો છે. આ દિવસે બધું જ કલરફૂલ હોય છે. અહિયાં લોકો હોળીને એન્જોય કરે છે. મને પણ રંગો સાથે રમવું બહુ જ ગમે છે, પરંતુ સુકા રંગથી. આ તહેવાર યુનિટીનો મેસેજ ફેલાવે છે.

  Ayushmann Khurrana

  IMAGE5

  હોળીના તહેવાર સૌથી ખાસ વાત રંગો છે. જે આપણા જીવનમાં બહુ-બધા રંગો ભરી દે છે. ડિફરન્ટ કલર મને બહુ જ ગમે છે. પરંતુ આ દિવસે મને પાણીનો બગાડ કરવો બિલકુલ ગમતો નથી. પાણીની સમસ્યા દરેક જગ્યાએ છે, તોપણ લોકો હોળીમાં પાણીનો બગાડ કરતા હોય છે. હું ઈચ્છું છું કે, લોકો હોળીના તહેવારનો આનંદ સુકા રંગોથી લે.

  Daisy Shah

  Daisy Shah

  મારા માટે તો હોળી હંમેશાથી રંગબેરંગી તહેવાર છે. હું બાળપણમાં હોળી ખૂબ મસ્તીથી સેલિબ્રેટ કરતી હતી. હું રંગથી ભરેલા ફુગ્ગા લોકોને મારતી હતી. હવે હું હોળી સાદગીથી ઉજવવાનું પસંદ કરું છુ. તો પણ ક્યારેક-કયારેક ના ઈચ્છતા મસ્તી થઈ જતી હોય છે.

   Rani Mukerji

  rani

  રંગીન ઉત્સાહથી ભરેલ થોડો શરારતી અને વધારે ખુશીઓવાળો તહેવાર હોળી હું ઘણા ઉત્સાહ સાથે ઉજવું છુ. નશા કરનાર લોકોને હું પસંદ કરતી નથી. મારા ફેંસને બસ એટલું જ કહેવા માંગુ છુ - હેપ્પી કલરફૂલ હોલી!

  Riya Sen

  riya

  હોળીના દિવસે હું તે બધું કરું છુ જે અન્ય લોકો કરે છે. હું ઘરમાં રહીને હોળી રમવાનું પસંદ કરું છુ. હું મારા મિત્રોની વચ્ચે રહીને મસ્તીનો આનંદ લઉં છુ અને એકબીજાને કલર કરતા હોઈએ છીએ.

   

   

  The post Holi Special : બોલિવુડ સ્ટાર્સ કંઈક આ રીતે સેલિબ્રેટ કરે છે હોળી appeared first on Vishva Gujarat.


  0 0

  Bollywood

  શિલ્પા શિંદે

  shilpa1

  'ભાભીજી ઘર પર હે' ની અંગૂરી ભાભી એટલે કે શિલ્પા શિંદેનું ટૂંક સમયમાં મેકઓવર થવાનું છે અને તે બોલિવુડમાં એન્ટ્રી કરવાની છે. શિલ્પા એક ફિલ્મમાં આઈટમ નંબર કરવાની છે.

  શિલ્પા શિંદે

  shilpa2

  ચર્ચા છે કે, શિલ્પા આ સોંગમાં એકદમ ગ્લેમરસ લુકમાં નજર આવશે. આ ફિલ્મ એક ક્રોસ કલ્ચર કોમેડી છે, જેમાં રિશી કપૂર પંજાબીની ભૂમિકામાં હશે અને પરેશ રાવલ એક ગુજરાતીનો રોલ પ્લે કરશે.

  શિલ્પા શિંદે

  shilpa3

  ઉલ્લેખનીય છે કે, 'ભાભીજી ઘર પર હે' ની ઓરિજનલ અંગૂરી ભાભીના ફેન્સ માટે એક ગુડ ન્યૂઝ છે. તેમના ફેન્સ જેઓ તેમને ટીવી પર મિસ કરી રહ્યા છે તે ટૂંક સમયમાં રિશી કપૂરની સાથે આઈટમ નંબર કરતા જોવા મળશે.

  શિલ્પા શિંદે

  shilpa4

  'ભાભી જી ઘર પર હે' ને વચ્ચેથી છોડી જવાથી ઇન્ડસ્ટ્રીમાં ઘણી જગ્યાએ પ્રતિબંધનો સામનો કરવ્યો પડ્યો હતો પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે, શિલ્પા શિંદે એક્શનમાં પરત આવી શકે છે.

  શિલ્પા શિંદે

  shilpa5

  'કોન્ટ્રોવર્શીયલ ભાભી' વેબ સીરીઝની સાથે હવે તેઓ 'પટેલની પંજાબી શાદી' માં કેમિયો કરતી નજર આવશે. તાજેતરમાં શિલ્પાએ રિશી કપૂરની સાથે એક ફની આઈટમ નંબર શૂટ કર્યો છે. આ સોંગને બેબી ડોલ ફેમ કનિકા કપૂરે ગાયું છે અને ગણેશ આચાર્યએ તેને કોરિયોગ્રાફ કર્યો છે.

  શિલ્પા શિંદે

  shilpa6

  પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મમાં રિશી કપૂર સિવાય પરેશ રાવલ, વીર દાસ પણ નજર આવશે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. રસપ્રદ વાત એ કે, આ ફિલ્મમાં રિશી કપૂર અને પરેશ રાવલ ફર્સ્ટ ટાઈમ સાથે નજર આવશે.

  શિલ્પા શિંદે

  shilpa7

  શિલ્પા શિંદે પોપ્યુલર શો 'ભાભીજી ઘર પર હે' માં અંગૂરી ભાભીનો રોલ પ્લે કરી રહી હતી. લગભગ થોડા સમય પહેલા તેણે મેકર્સ પર ટોર્ચર કરવાનો આરોપ લગાવતા આ શો છોડી દીધો હતો.

  શિલ્પા શિંદે

  shilpa8

  ઉલ્લેખનીય છે કે, ‘ભાભીજી ઘર પર હૈ’ સીરીયલ છોડવા અને ગેર-વર્તન કરવા બદલ પ્રોડ્યુસર બીનેફર કોહલીએ શિલ્પા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. 'ભાભીજી ઘર પર હૈ' એંડ ટીવીની ખુબ જ લોકપ્રિય સીરીયલ છે.

  શિલ્પા શિંદે

  shilpa9

  સીરીયલની અંગૂરી ભાભીની ભૂમિકા પહેલા 'શિલ્પા શિંદે' નિભાવી રહી હતી. ઈંગ્લીશનાં 'ગલત ઉચ્ચારણ' એના પછી 'સહી પકડે હૈ' કહેવાના અલગ અંદાજના કારણે અંગૂરી ભાભી ઘર-ઘરમાં ઓળખાવા લાગી છે.

  શિલ્પા શિંદે

  shilpa10

  The post અંગૂરી ભાભીની Bollywood માં એન્ટ્રી, ગ્લેમરસ લૂકમાં આવશે નજર! appeared first on Vishva Gujarat.


  0 0

  Bollywood

  જિતેન્દ્ર

  jitendra

  સામાન્ય માણસમાં ઘણી વિચિત્ર આદતો હોય છે જે તમને દંગ કરી દે છે. તમને તે જાણીને નવાઈ લાગશે કે, આપણા ઘણા Bollywood સ્ટાર્સ એવા પણ છે જે આવી આદતોના ગુલામ હોય છે, જેને તમે જાણતા હશો નહિ. તેમની આ આદતો વિશે જાણી તમે આશ્ચર્યચક્તિ થયા વગર રહેશો નહિ અને મોટાભાગના કેસમાં તમે તમારી હસી રોકી શકશો નહિ.

  Bollywood ના દિગ્ગજ એક્ટર જિતેન્દ્રની આદત વિશે સાંભળી તમે ચોંકી જશો. જિતેન્દ્રને વોશરૂમમાં પૈપયુ ખાવાની આદત છે. તેમનું માનવું છે કે, પૈપયુ પેટ માટે સારું હોય છે અને ટોયલેટમાં ખાવાથી ફાયદાકારક રહે છે. તે ઘણા વર્ષોથી આવું કરે છે.

  અમિતાભ બચ્ચન

  bigb

  બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને પોતાના હાથ પર બે ઘડિયાળ પહેરવાની આદત છે. અમિતાભનું કહેવું છે કે, તેમને આ આદત ત્યારે પડી જ્યારે અભિષેક વિદેશમાં અભ્યાસ કરવા ગયા હતા. ત્યારે ઇન્ડિયા અને ત્યાના ટાઈમ ઝોનની ખબર રાખવા માટે તેઓ બે ઘડિયાળ પહેરતા હતા. ત્યારબાદ તેમને તેની આદત પડી ગઈ હતી.

  શાહરૂખ ખાન

  srk

  બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનને પોતાના જૂતાથી વધારે પ્રેમ છે. તે દિવસમાં એક કે બે વાર જ પોતાના જૂતા ઉતારે છે. ક્યારેક-કયારેક તો તેઓ તેમના જૂતા પહેરીને જ સૂઈ જાય છે.

  સની લિયોની

  sunny

  હોટ એક્ટ્રેસ સની લિયોનીની સુંદરતાના લાખો દિવાના છે પરંતુ તેને એક વિચિત્ર આદત છે જેને સાંભળી તમે હેરાન થઇ જશો. સનીને દર ૧૫ મિનિટે પોતાના પગ ધોવાની આદત છે. તેની આ આદતના કારણે તેના ફિલ્મોના શૂટિંગમાં પણ મોડું થાય છે.

  વિદ્યા બાલન

  vidya

  વિદ્યા બાલનને સાડીઓનો બહુ શોખ છે. તેની પાસે ૮૦૦ થી વધારે સાડીઓનું કલેક્શન છે. તેમનું કહેવું છે કે, તે સપનામાં પોતાને સાડી પહેરતી જોવે છે.

  સૈફ અલી ખાન

  saif

  વિચિત્ર આદતોમાં તો સૈફ અલી ખાને બધાને પાછળ છોડી દીધા છે. તમને જણાવી દઈએ કે, સૈફને બાથરૂમમાં સમય પસાર કરવો વધારે પસંદ છે. તેણેપોતાના બાથરૂમમાં લાઈબ્રેરી અને ટેલીફોન રાખ્યો છે.

  The post Bollywood સ્ટાર્સની આ વિચિત્ર આદતો વિશે જાણી હેરાન થઇ જશો તમે! appeared first on Vishva Gujarat.


  0 0

  Bollywood

  નેશનલ એવોર્ડ મેળવનાર Bollywood ની ટોપ એક્ટ્રેસ

  top

  બોક્સ ઓફિસ પર તાળીઓ અને સીટીઓ પછી નેશનલ એવોર્ડ તો છે, જેની ભૂખ દરેક બોલીવુડ સ્ટાર્સમાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવી ઘણી અભિનેત્રીઓ સામે આવી છે, જેમણે પોતાની જાતે ફિલ્મમાં ખૂબ મહેનત કરી છે. આ એવોર્ડની શરૂઆત ૧૯૫૩ થી કરવામાં આવી હતી, પરંતુ ૧૯૬૭ થી આ અભિનેત્રીઓને આપવામાં આવવા લાગ્યો. ૧૯૬૭ માં ફિલ્મ 'રાત ઓર દિન' માટે નર્ગિસ દત્તને નેશનલ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ્ટથી સમ્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદથી હિન્દી, બંગાળી, તમિલ, તેલુગુ, અંગ્રેજી અને કન્નડ જેવી ભાષાઓમાં કુલ ૫૦ અભિનેત્રીઓને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યા છે. આગળ જુઓ નેશનલ એવોર્ડ મેળવનાર અભિનેત્રીઓની ઝલક.

  પ્રિયંકા ચોપડા

  Priyanka Chopra

  વર્ષ ૨૦૦૮ માં આવેલ ફિલ્મ 'ફેશન' થી પ્રિયંકા ચોપડાને હિન્દી સિનેમામાં એક નવી ઓળખાણ મળી છે. પોતાની અલગ અદાકારી માટે તેણે આ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.

  કંગના રનૌત

  Kangana Ranaut

  નેશનલ એવોર્ડ મેળવનારના આ લિસ્ટમાં  લેટેસ્ટ એન્ટ્રી છે કંગનાની. ફિલ્મ ક્વીનથી ઇન્ડસ્ટ્રીમાં એક નવી ઓળખાણ બનાવનારી કંગનાને આ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે.

  શબાના આઝમી

  shabana

  જો સૌથી વધારે નેશનલ એવોર્ડ કોણે પ્રાપ્ત કર્યા છે તેની વાત કરવામાં આવે તો, આ યાદીમાં શબાના ટોપ પર છે. ૧૯૭૪ માં 'અંકુર' ,૧૯૮૨ માં 'અર્થ' ,૧૯૮૩ માં 'ખંડહર', ૧૯૮૪ માં 'પાર' અને ૧૯૯૮ માં 'ગોડમધર' વગેરે મળીને શબાના આ એવોર્ડ ૫ વખત જીતી ચુકી છે.

  તબ્બુ

  tabu

  આ શાંત અભિનેત્રી કોઈનાથી કમ નથી. ૧૯૯૬ માં માચિસ અને ૨૦૦૧ માં ચાંદની બાર જેવી બેસ્ટ ફિલ્મો માટે તબ્બુને આ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે.

  સ્મિતા પાટિલ

  smita

  આ અભિનેત્રીએ પોતાના સમયમાં તમામ સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે. પોતાની સારી એક્ટિંગ સ્કીલ્સના કારણે તેમને પણ ૧૯૭૭ માં 'ભૂમિકા' અને ૧૯૮૦ માં 'ચક્ર' જેવી ફિલ્મો માટે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે.

  રેખા

  rekha

  રેખાની અદાઓ અને તેની સુંદરતાનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ મુકાબલો નથી. ૧૯૮૧ માં ફિલ્મ ઉમરાવ જાન માટે તેમને નેશનલ એવોર્ડ આ વાતનો પુરાવો છે.

  કિરણ ખેર

  kirron kher

  હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે બહાર જઈ અન્ય ભાષામાં ફિલ્મ કરવું અને તેમાં નેશનલ એવોર્ડ જીતવું, તે ઘણું વખાણવા લાયક છે. આ કમાલ કિરણ ખેરે ૧૯૯૯ માં કરી બતાવ્યો, જ્યારે તેમણે બંગાળી ફિલ્મ બારીવાલી કરી હતી.

  કોંકણા સેન શર્મા

  konkana sen

  હિન્દી સિવાય અન્ય ભાષામાં ફિલ્મમાં એવોર્ડ જીતવાની વાત આવે છે તો, આ બ્લેક બ્યુટીએ પણ વર્ષ ૨૦૦૨ માં ઇંગ્લિશ ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ અય્યર' માટે નેશનલ એવોર્ડ જીત્યો.

  વિદ્યા બાલન

  vidya

  પોતાની જાત પર પિક્ચર સુપરહિટ કરાવી લેવાની કાબિલિયત રાખનાર વિદ્યાને ૨૦૧૧ માં 'ધ ડર્ટી પિક્ચર' માટે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે.

   

   

   

  The post PHOTOS : આ છે નેશનલ એવોર્ડ મેળવનાર Bollywood ની ટોપ એક્ટ્રેસ appeared first on Vishva Gujarat.


  0 0

  ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

  Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 1
  મોડલ ઈરિના શાયકના નવા ફોટોશૂટના કેટલાક ફોટોસ જોવા મળ્યા છે. આ શૂટમાં તેમનું લુક એકદમ ડિફરન્ટ દેખાઈ રહ્યું છે.

  ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

  Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 2

  ઈરિના શાયકે ‘Vogue Brazil’ મેગેઝીનના જાન્યુઆરી મહિના ઇશ્યૂના માટે ફોટોશૂટ કરાવ્યું છે.

  ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

  Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 3

  તે આ મેગેઝીનની કવર ગર્લ પણ છે. તેમના ફોટોસ ફોટોગ્રાફર Giampaolo Sgura એ કિલક કરી છે.

  ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

  Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 4

  તેમણે આ મેગેઝીનની કવર ફોટોસ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

  ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

  Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 5

  તેના સિવાય તેમણે કેટલાક ફોટોસ શેર કરી છે. એક ફોટોને શેર કરતા તેમણે કેપ્શન લખ્યું હતું કે, “2017 off to an amazing star January cover of @voguebrasil by @giampaolosgura @yasminesterea @benskervin @nikmnray’.

  જુઓ આગળ વધુ ફોટોસ....

  ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

  Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 6

  ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

  Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 7

  The post જુઓ….ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.


older | 1 | .... | 144 | 145 | (Page 146) | 147 | 148 | .... | 200 | newer