Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Channel Catalog


Channel Description:

Just another WordPress site

older | 1 | .... | 146 | 147 | (Page 148) | 149 | 150 | .... | 200 | newer

  0 0

  Shreya Ghoshal to get her wax statue at Madame Tussauds Museum

  ભારતના પ્રથમ મેડમ તુસાદ મ્યુઝીયમમાં ફેમસ સિંગર Shreya Ghoshal ના મીણના પૂતળાનું અનાવરણ કરવામાં આવશે. આ મ્યુઝીયમ જૂનમાં ખૂલશે. શ્રેયા તેને લઈને વધારે ઉત્સાહિત છે. શ્રેયા ઘોષાલે એક નિવેદનમાં કહ્યું કે, 'હું અહીં મેડમ તુસાદમાં ઇતિહાસનો ભાગ બનવા લઈને રોમાંચિત છુ. અહીં સ્ટાર્સ, કલાકારો, ઈતિહાસકારો અને ફેમસ હસ્તીઓ વચ્ચે હોવું સમ્માનની વાત છે. શ્રેયા ઘોષાલનું મીણનું પૂતળું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અભિનેતા અમિતાભ બચ્ચન અને અમેરિકી પોપ સ્ટાર લેડી ગગાની સાથે હશે.

  ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં સેલેબ્સના મીણના પૂતળા માટે ફેમસ મેડમ તુસાદ હવે દિલ્હીમાં જોવા મળશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર દુનિયાભરના પ્રતિષ્ઠિત સંગ્રહાલય માંથી એક મેડમ તુસાદ છેલ્લા ૨૫૦ વર્ષોથી મીણનું પુતળું બનાવવા માટે ફેમસ છે. મ્યુઝિયમને દિલ્હીમાં લાવવાનું કામ યુરોપની ફેમસ મીડિયા એન્ટરટેઈનમેન્ટસ કંપની મર્લિન એન્ટરટેઈનમેન્ટસ કરશે.

  તુસાદના દિલ્હી સ્ટુડિયોમાં બોલિવુડથી લઈને હોલિવુડની ફેમસ હસ્તીઓના પૂતળા હાજર હશે. માત્ર ફિલ્મી દુનિયામાંથી નહિ પરંતુ ખેલ અને મ્યુઝિક ક્ષેત્રની મોટી હસ્તીઓના પૂતળા પણ અહીં નજર આવશે. આ સ્ટુડિયો દિલ્હીના કનોટ પ્લેસમાં રીગલ સિનેમાની બાજુમાં સ્થાપિત કરવામાં આવશે અને ૨૦૧૭ માં તેનું ઉદ્દઘાટન થશે.

  દિલ્હીમાં શરુ થનાર આ સ્ટુડિયો 22 મો મેડમ તુસાદ સ્ટુડિયો હશે. ન્યૂ ઓપનિંગ ઓફિસર જ્હોન જેકોબસને કહ્યું કે, વર્ષ ૨૦૦૦ માં મેડમ તુસાદમાં અમિતાભ બચ્ચનના મીણના પૂતળાને જગ્યા મળી હતી, ત્યારથી ભારતીયોની વચ્ચે મેડમ તુસાદની લોકપ્રિયતા વધી ગઈ હતી.

  The post મેડમ તુસાદ મ્યુઝિયમની શોભા વધારશે ફેમસ સિંગર Shreya Ghoshal appeared first on Vishva Gujarat.


  0 0

  Jhansi Ki Rani star Ulka Gupta faced racism at age of 7

  રંગભેદ દરેક જગ્યા, દરેક દેશમાં વ્યાપ્ત છે. ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી પણ તેનાથી મુકત નથી. ઘણીવાર રંગભેદની ખબર સામે આવતી હોય છે. આવું જ કંઇક થયું છે Jhansi Ki Rani  ઉલ્કા ગુપ્તાની સાથે. ઉલ્કા Jhansi Ki Rani સીરીયલમાં લીડ રોલમાં હતી. તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ૭ વર્ષની ઉંમરમાં તેને રંગભેદનો શિકાર થવું પડ્યું હતું. ઉલ્કાએ ૭ વર્ષની ઉંમરમાં 'રેશમ ડંક' થી નાના પડદા પર ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે તેની કારકીર્દીની શરૂઆત કરી હતી. જો કે, આ શો ટીઆરપી ઓછી હોવાના કારણે છ મહિનામાં બંધ થઇ ગયો હતો.

  ઉલ્કાએ કહ્યું કે, મને નાનપણથી એક્ટિંગનો શોખ હતો પરંતુ બહુ નાની ઉંમરમાં જ મને ઇન્ડસ્ટ્રીની ડાર્ક સાઈડની ખબર પડી ગઈ. રેશમ ડંક પૂર્ણ થયા પછી હું અને મારા પિતા ઓડિશન્સ આપવા માટે જતા હતા. પરંતુ તે સમયે મને તે જાણી નિરાશા થઇ હતી કે, પ્રોડ્યુસર્સને ગોરી યુવતી જોઈતી હતી. તેમના મુજબ, ગોરી યુવતીઓ અપ-માર્કેટ હોય છે.

  ઉલ્કાએ એવું પણ જણાવ્યું કે, તેની સ્કીનના કલરના કારણે તેને ઘણીવાર રિજેક્ટ કરવામાં આવી હતી. તેણે કહ્યું કે, મારા કોમ્પલેક્સનના કારણે જ મને 'સાત ફેરે' માં સલોનીની પુત્રીનો રોલ મળ્યો હતો. મારા કાસ્ટિંગ એજન્ટને હજુ પણ પ્રોડક્શન હાઉસવાળા ગોરી યુવતી લાવા માટે કહે છે. ઉલ્કે કહ્યું કે, તે હવે આવા ઓડિશન્સમાં જતી નથી. ગોરા થવાની કોઈ અપ-માર્કેટ નથી લાગતું. હું ઈચ્છું છુ કે, હું મારા ટેલેન્ટથી આગળ વધુ.

  The post ‘jhansi Ki Rani’ ઉર્ફે ઉલ્કા ગુપ્તાએ કર્યો ખુલાસો, તે પણ થઇ રંગભેદનો શિકાર! appeared first on Vishva Gujarat.


  0 0

  Trapped Movie Review

  ડિરેક્ટર વિક્રમાદિત્ય મોટવાણીએ લુટેરા અને ઉડાન જેવી શ્રેષ્ઠ ફિલ્મોનું ડિરેકશન કર્યું છે. હવે એકવાર ફરીથી વિક્રમાદિત્ય એક અલગ પ્રકારના વિષય પર કામ કરવા માટે ફિલ્મ 'Trapped' બનાવી છે. તો આવો જાણી ફિલ્મના રિવ્યુ વિશે...

  ફિલ્મની સ્ટોરી મુંબઈના રહેવાસી બેચલર શૌર્ય (રાજકુમાર રાવ) ની છે જે એક ઓફીસમાં કામ કરે છે અને તે જ ઓફિસની યુવતી નૂરી (ગીતાંજલી થાપા) ની સાથે જીવન ગુજારવા માટે તેની બેચલર લાઈફ છોડી નવા ઘરની શોધમાં નીકળે છે પરંતુ તે નવા ઘરના ચક્કરમાં ફસાઈ જાય છે. એક બિલ્ડિંગનું બાંધકામ થતું હોય છે તેનો બ્રોકર તેને ફસાવી ઘર આપે છે અને બસ ત્યાંથી શરુ થાય છે ફિલ્મની સ્ટોરી. એક એવું ઘર જ્યાં પાણી નથી અને વીજળી નથી. આ ઘરમાંથી બહાર નીકળવા માટે શૌર્ય લડે છે અને શૌર્ય આ ષડ્યંત્રમાંથી બહાર નીકળશે કે નહિ તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

  ફિલ્મ રાજકુમાર રાવના શ્રેષ્ઠ પરફોર્મન્સને તમને દરેક પળમાં તે કિરદાર વિશે વિચારવા માટે વિવશ કરે છે અને તમે તેની અંદર ચાલી રહેલ ઈમોશન્સ સાથે કનેક્ટ કરી શકશો. ફિલ્મનો પ્લોટ ઘણો સિમ્પલ રાખવામાં આવ્યો છે જે જોવામાં ફ્રી ફલો નજર આવે છે. આ ફિલ્મ ફાલુત સોંગ્સથી મુક્ત છે જેના કારણે ફિલ્મ જોતા સમયે કોઈપણ અડચણ આવતી નથી. ફિલ્મ ઇન્ટરવલ વગર રીલીઝ કરવામાં આવી છે જેના કારણે તમને ફિલ્મ જોવામાં ખલેલ પડશે નહિ. ફિલ્મની સિનેમેટોગ્રાફી સારી છે અને ફિલ્મના લોકેશન્સ પણ કમાલના છે.

  The post Movie Review: જીવનના વાસ્તવિક સંઘર્ષને પ્રદર્શિત કરે છે ફિલ્મ ‘Trapped’ appeared first on Vishva Gujarat.


  0 0

  Shilpa Shetty

  બોલિવુડ એક્ટ્રેસ Shilpa Shetty ના ઘર 'કિનારા' ના Photos 

  shilpa

  બોલિવુડ દીવા Shilpa Shetty વૈભવી જીવન જીવવા માટે ફેમસ છે. લંડનમાં તેનો અને તેના પતિ રાજ કુંદ્રાનો વિલા છે, જેની કિંમત ૧૦૦ કરોડ રૂપિયા કરતા વધારે છે. પરંતુ Shilpa Shetty અને રાજનું મુંબઈ સ્થિત ઘર પણ કંઈ કમ નથી.

  બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના ઘર 'કિનારા' ના Photos 

  shilpa1

  કિનારા હાઉસ નામનો આ બંગલો જુહુ બીચની પાસે છે. શિલ્પાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, તે હંમેશાથી સી-ફેસિંગ હોમ ઈચ્છતી હતી. ઘણા લોકોને કદાચ ખબર નથી કે, શિલ્પા શેટ્ટી એનિમલ પ્રિન્ટની ફેન છે.

  બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના ઘર 'કિનારા' ના Photos 

  shilpa2

  શિલ્પા શેટ્ટીના આ ઘરની ખાસ વાત એ છે કે, તે સમુદ્ર કિનારે છે. જેના કારણે તેની સુંદરતા વધી જાય છે. લહેરોની વચ્ચે શિલ્પા ને રાજનું આ સુંદર ઘર એક સપના જેવું લાગે છે. આગળની સ્લાઈડમાં જુઓ તેના ઘરના કેટલાક ખાસ ફોટા...

  બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના ઘર 'કિનારા' ના Photos 

  shilpa3

  બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના ઘર 'કિનારા' ના Photos 

  shilpa4

  બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના ઘર 'કિનારા' ના Photos 

  shilpa5

  બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના ઘર 'કિનારા' ના Photos 

  shilpa6

  બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના ઘર 'કિનારા' ના Photos 

  C

  The post શું તમે જોયા Shilpa Shetty ના સુંદર ઘર ‘કિનારા’ ના Photos? appeared first on Vishva Gujarat.


  0 0

  Veena Malik

  મેરેજના ત્રણ વર્ષ પછી 'બિગબોસ' ની એક્સ કન્ટેસ્ટંટ અને પાકિસ્તાની એક્ટ્રેસ Veena Malik તેના પતિ અશદ બશીર ખાનથી અલગ થઇ ગઈ છે. તાજેતરમાં બંનેના તલાક થયા છે. તલાક બાદ Veena Malik એ તે વિશે ખુલાસો કર્યો છે. તેણે તેના પતિ પર ગંભીર આરોપ લગાવ્યો છે. વીણાનું કહેવું છે કે, અસદે તેની સાથે મારપીટ કરી હતી અને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો છે. જેના કારણે તેણે તલાક લીધા છે.

  વીણાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં તેના તલાક વિશે ખુલાસા કર્યા છે. વીણાએ કહ્યું કે, લોકો કહે છે કે, મેં પૈસા માટે મેરેજ કર્યા હતા. આજે અસદની પાસે પૈસા ખતમ થઇ ગયા છે તો હું તલાક લઇ રહી છુ. જો કે, વાત કંઈક બીજી છે. તમને જણાવી દઈએ કે, અસદ સમાધાન માટે પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે. તો બીજી તરફ વીણાએ તેના માટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

  ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની એક્ટ્રેસ વીણા માલિકે તેના પતિ અસદ બશીર ખાનથી 'ખુલા' એટલે કે તલાક લીધા છે. ઇસ્લામી કાનૂન મુજબ,મહિલા જ્યારે પોતે તલાક લેવા માંગતી હોય તો તેણે તલાક માટે અરજી કરવી પડે છે. પાકિસ્તાની મીડિયા મુજબ, વીણા મલિકના વકીલ અલી અહેમદે તેની પુષ્ટિ કરી દીધી છે. તેમણે જણાવ્યું કે, વીણાનું તલાક માટે આવેદન કર્યા પછી આ વર્ષે 31 જાન્યુઆરીએ સ્થાનિક પારિવારિક કોર્ટે આ વિશે આદેશ આપી દીધો છે. જો કે, તેમણે આ વિશે કોઈ અન્ય માહિતી આપવાનો ઇનકાર કરી દીધો છે.

  વીણા અને અસદના મેરેજ ૨૫ ડિસેમ્બર,૨૦૧૩ ના રોજ થયા હતા અને તેને બે બાળકો પણ છે. વીણા મલિક કલર્સના રિયાલીટી શો 'બિગબોસ' સીઝન ૪ માં ભાગ લીધા પછી વીણા મલિક ભારતમાં વધારે ફેમસ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, બિગબોસ સીઝન-૪ ની કન્ટેસ્ટંટ વીણા મલિક અને અસ્મિત પટેલની સીઝલીંગ કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી હતી. શો દરમિયાન કિસ કરવું અને એકબીજાને મસાજ કરવું તે વીણા મલિક અને અસ્મિત પટેલ માટે સામાન્ય વાત હતી. બંને બિગબોસના ઘરમાં એકબીજા પર ખૂબ પ્રેમ વરસાવ્યો હતો પરંતુ બિગબોસના ઘરમાંથી બહાર નીકળી બંને વચ્ચે કોઈ લવ રિલેશન જોવા મળ્યા હતા નહિ.

  The post Veena Malik એ તલાકને લઈને કર્યો આ ચોંકાવનારો ખુલાસો! appeared first on Vishva Gujarat.


  0 0

  Television

  અર્જુન બિજલાની અને નેહા સ્વામી

  arjun-bijlani

  ટીવી સિરીયલ 'નાગિન' માં શિવન્યાના દિલની ધડકન બનેલ રિતિક એટલે કે, અર્જુન બિજલાનીનો લવ તેનો પુત્ર છે. તે પોતાના ગોલુ-મોલુ પુત્રને લકી ચાર્મ માને છે.

  અમિત ટંડન અને ડોકટર રૂબી

  amit-tondon

  પિતા પાસેથી મળેલ કુલ લૂક અને માતા પાસેથી મળેલી સ્ટાઈલ જિયાનાને ક્યુટ કિડ બનાવવા માટે ઘણું છે.

  હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન

  hiten-tejwani

  જેટલું ક્યુટ આ કપલ છે તેનાથી ઘણા વધારે ક્યુટ છે તેમના ટ્વીન્સ, નિવાન અને કાત્યા.

  ઇન્દ્રનીલ સેનગુપ્તા અને બરખા બિષ્ટ

  indraneil

  ઓન સ્ક્રીન કપલ અને પછી રિયલ લાઈફની જોડીની વ્હાલી પુત્રીનું નામ માયરા છે. માયરાના ડ્રેસ સેન્સનો ક્રેડિટ તેની ગ્લેમરસ મોમ બરખાને જાય છે.

  ઇકબાલ ખાન અને સ્નેહા છાબરા

  iqbal-khan

  ઇકબાલની ફેનની યાદી ઘણી લાંબી છે અને તેમની જેમ તેમની ક્યુટ બેબી અમારાની સ્માઈલ દુનિયા જીતવા માટે પૂરતી છે.

  માનવ ગોહિલ અને શ્વેતા કવાત્રા

  manav

  માનવ અને શ્વેતા પણ ઓનસ્ક્રીન કપલ પછી જ રિયલ લાઈફ કપલ બન્યા અને હવે તેમની જિંદગીને વધારે સુંદર બનાવી રહી છે તેમની પ્રિન્સેસ તારા તબીથા.

  ગુરદીપ કોહલી અને અર્જુન પૂંજ

  gurdeep

  સંજીવની સિરીયલ જેટલી ફેમસ હતી, તેનાથી વધારે તેમની આ ડોકટર જોડી પસંદ કરવામાં આવી હતી. આ રિયલ લાઈફ કપલની પાંચ વર્ષની પુત્રી મેહર પણ ઓછી ગ્લેમરસ નથી.

  રોશની ચોપડા અને સિદ્ધાર્થ આનંદ કુમાર

  roshni

  રોશની ચોપરા ટીવીનું ફેમસ નામ છે અને તે ત્રણ વર્ષના કર્લી હેરવાળા ક્યુટ બેબીની યમ્મી મોમ પણ છે.

  શબ્બીર આહલુવાલિયા અને કાંચી કૌલ

  sabbir

  આ કપલ ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી સ્વીટ કપલ્સમાંથી એક છે અને બંને બાળકો પણ તેમની જેમ ક્યુટ લાગી રહ્યા છે.

  જૂહી પરમાર અને સચિન શ્રોફ

  juhi

  ટીવીની ફેવરેટ બહુમાંથી એક કુમકુમ એટલે કે જૂહી પરમાર અને તેમના એક્ટર પતિની જાન છે તેમની પુત્રી સમાયરા.

  શરદ કેલકર અને કિર્તી ગાયકવાડ

  sharad-kelkar

  સ્માર્ટ ડેડી અને બ્યુટીફૂલ મોમની લવલી ગુડિયા પહેલાથી જ વધારે ક્યુટ છે.

  વરુણ બડોલા અને રાજેશ્વરી સચદેવા

  vraun-badola

  સિંગર અને સ્ટાઇલીશ માતાનો પુત્ર વધારે ક્યુટ અને સ્ટાઇલિશ છે.

  રોમિત રાજ અને ટીના કક્કડ

  kakkar

  ટીવી શો અદાલતમાં સ્માર્ટ વકીલ બનેલ આ એક્ટરની પુત્રી રેહા પણ તેમની જેમ અડોરેબલ છે અને પોતાના ડેડીની રાજ દુલારી છે.

  બખ્તિયાર ઈરાની અને તનાઝ કરીમ

  bakhtiyaar

  સો મચ ઇન લવ કપલ બખ્તિયાર અને તનાઝના બે ક્યુટ બાળક છે ,જે ક્યુટનેસનો ઓવરડોઝ છે.

  દલજીત કૌર અને શાલીન ભનોત

  daljeet

  ટીવીનું એક અન્ય સ્ટાર કપલ પરંતુ હવે તેઓ અલગ થઈ ચૂક્યા છે. જો કે, તેમના પુત્ર શારવની સ્માઈલ બહુ જ મસ્ત છે.

  The post ક્યુટનેસની બાબતમાં Television સ્ટાર્સના બેબી કંઈ કમ નથી appeared first on Vishva Gujarat.


  0 0

  Akshay Kumar has given Rs 10.8 million for Martyr's family of Sukma Attack

  ફિલ્મ અભિનેતા અક્ષયકુમારે સુકમા Attack માં સીઆરપીએફના જવાનોના પરિવારજનોની મદદ માટે રૂ. એક કરોડ આઠ લાખ રૂપિયા સહાય સ્વરૂપે આપ્યા છે.

  ગત તા. 11 માર્ચના રોજ છત્તીસગઢના સુકમામાં થયેલા નક્સલી હુમલા (Attack)માં ૧૨ જવાન શહીદ થયા હતા. અક્ષયકુમારે આ મામલા અંગેની જાણકારી ડીઆઈજી અમિત લોઢાની પાસેથી મેળવી હતી. અને શહીદોના પરિવારની માહિતી મેળવી હતી.

  આ માહિતી મેળવ્યા પછી અક્ષયકુમારે સુકમા હુમલાના શહીદોના પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે શહીદોના પરિવારજનોની મદદ માટે એક કરોડ આઠ લાખ રૂપિયા સહાયસ્વરૂપે આપ્યા છે.

  ગુરુવારે સીઆરપીએફ નવી દિલ્હીના જનસંપર્ક અધિકારીએ આ માહિતી આપી હતી. જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે અક્ષયકુમારે સુકમા હુમલાના શહીદો પરિવાર દિઠ નવ-નવ લાખ રૂપિયા આપ્યા છે.

  સીઆરપીએફ અધિકારીઓએ કહ્યું હતું કે અક્ષયકુમારે શહીદોના પરિવારોની આર્થિક મદદ કરીને દેશભક્તિ અને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી છે.

  જાણવા જેવું છે કે 11 માર્ચના રોજ સીઆરપીએફની રોડ ઓપનિંગ પાર્ટી પર નક્સલીઓએ એમ્બુશ લગાવીને હુમલો કર્યો હતો. જેમાં ૧૨ જવાનના મોત નીપજ્યા હતા. જયારે બે જવાન ઘાયલ થયા હતા.

  અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે નવેમ્બર માસમાં આસામમાં થયેલા હુમલામાં શહીદ થયેલા એક જવાનના પરિવારને પણ અક્ષયકુમારે ૯ લાખ રૂપિયાની મદદ કરી હતી.

  The post અક્ષયકુમારે સુકમા Attack ના શહીદોની માટે આપ્યા રૂ. ૧.૦૮ કરોડ appeared first on Vishva Gujarat.


  0 0

  બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

  Rakhi Sawant Posts Sensual Pics On Instagram 1

  ટીવી અભિનેત્રી અને ડાન્સર રાખી સાવંતને તમે સારી રીતે જાણો છો. બોલિવુડની ડ્રામા ક્વીન કહેવાતી Rakhi Sawant હંમેશા પોતાના વિવાદિત નિવેદનો અને પોતાની અજીબોગરીબ હરકતના કારણે ચર્ચામાં રહે છે. એવું કહેવું ખોટું નથી કે, વિવાદો સાથે રાખી સાવંતનો જૂનો સંબંધ છે.

  બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

  Rakhi Sawant Posts Sensual Pics On Instagram 2

  પછી ભલે પંજાબી ગાયક મીકા સાથે કિસ વિવાદ હોય અથવા બોયફ્રેન્ડને થપ્પડ મારવાનો કેસ. રાખી સાવંત અત્યારના દિવસોમાં ઇન્સ્ટાગ્રામ છવાયેલી છે. રાખી સાવંતે હમણાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના શાનદાર ફોટોસ અપલોડ કર્યા છે. તમને જણાવી દઈએ કે, આ તસ્વીરોને રાખી સાવંતે એક વિડીયો ફોર્મેટમાં શેર કરી છે.

  બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

  Rakhi Sawant Posts Sensual Pics On Instagram 3

  રાખી સાવંત અવારનવાર ચર્ચામાં રહે છે. તે હંમેશા એવું કંઇક કરતી રહેતી હોય છે કે, તે ચર્ચામાં પોતાની જગ્યા બનાવી લે છે.

  બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

  Rakhi Sawant Posts Sensual Pics On Instagram 4

  ઉલ્લેખનીય છે કે, રાખી સાવંત મીડિયામાં ત્યારે આવી જયારે મીકા સિંહની સાથે કિસ વાળો કાંડ થયો હતો. ત્યાર બાદ તે બિગ બોસમાં પણ મહેમાન બની આવી હતી.

  બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

  Rakhi Sawant Posts Sensual Pics On Instagram 5

  રાખી સાવંત એક વાર આમીર ખાનથી પૂછી લીધું હતું કે, તેમણે બીજા લગ્ન કેમ કર્યા? આ પ્રશ્નના જવાબમાં આમીર ખાને રાખી સાવંતથી પૂછ્યું કે શું તેમણે કિરણ પસંદ નથી?

  બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

  Rakhi Sawant Posts Sensual Pics On Instagram 6

  રાખી સાવંતે કરીના કપૂર પર પણ ટીપ્પણી કરી હતી. એક ટીવી ચેનલથી વાત કરતા રાખી સાવંતે જણાવ્યું હતું કે, બોલીવુડની રિયલ છમ્મક છલ્લો કરીના કપૂર નહિ, પરંતુ તે સ્વયં છે.

  બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

  Rakhi Sawant Posts Sensual Pics On Instagram 7

  આઈટમ ગર્લ રાખી સાવંતે આરોપ લગાવ્યો હતો કે, બોલીવુડ અભિનેત્રી કૈટરીના કૈફે અગ્નિપથના નવા સંસ્કરણનું આઈટમ ગીત ચિકની ચમેલીમાં તેમની કોપી કરી હતી. રાખી સાવંતે રિયાલીટી શો ;ગજબ દેશની અજબ કહાની’ ઘણો ચર્ચિત રહ્યો હતો. રાખી સાવંતે મીડિયાથી જણાવ્યું હતું કે, બાબા રામદેવ તેમના પોતાના છે, જયારે રાહુલ ગાંઘી તેમનું સપનું છે.

  જુઓ આગળ વધુ ફોટોસ....

  બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

  Rakhi Sawant Posts Sensual Pics On Instagram 8

  બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

  Rakhi Sawant Posts Sensual Pics On Instagram 9

  બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

  Rakhi Sawant Posts Sensual Pics On Instagram 10

  બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

  Rakhi Sawant Posts Sensual Pics On Instagram 11

  બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

  Rakhi Sawant Posts Sensual Pics On Instagram 12

  The post જુઓ..બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો appeared first on Vishva Gujarat.


  0 0

  Karishma Kapoor ex-husband Sunjay Kapur to marry Priya Sachdev

  બોલિવુડ એક્ટ્રેસ Karishma Kapoor એ ગયા વર્ષે જૂનમાં બિઝનેસમેન સંજય કપૂરથી તલાક લીધા હતા. બંને તેમની લાઈફમાં આગળ વધી ગયા છે. એક તરફ જ્યાં, કરિશ્મા કપૂર બિઝનેશમેન સંદીપ તોશનીવાલની સાથે ઘણીવાર નજર આવી ચૂકી છે તો બીજી તરફ સંજયનું નામ પણ પ્રિયા સચદેવની સાથે પણ જોડાયું છે. ખબરોની માનીએ તો સંજય અને પ્રિયાના મેરેજની તૈયારી શરુ થઇ ગઈ છે અને બંને બહુ જલ્દી લગ્નગ્રંથીથી જોડાવાના છે. પ્રાપ્ત માહિતી મુજબ, બંને એપ્રિલમાં ન્યૂયોર્કમાં મેરેજ કરશે જેમાં બંનેનો પરિવાર અને નજીકના મિત્રો સામેલ થશે.

  આ કપલના નજીકના મિત્રોએ જણાવ્યું કે, સંજયનો પરિવાર મેરેજ વિશે વાત કરવા માંગતા નથી. સંજયનું કરિશ્મા સાથે તલાક લેવું તેમના પરિવાર માટે સરળ હતું નહિ. લોકોનું માનવું છે કે,કરિશ્મા અને સંજયની વચ્ચેના ઝઘડાનું કારણ પ્રિયા સચદેવ પણ છે. તમને જણાવી દઈએ કે, કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન ૨૦૦૩ માં થયા હતા. પરંતુ બહુ જલ્દી બંને વચ્ચેના સબંધો ખરાબ થવા લાગ્યા. દિલ્હી હાઈકોર્ટે બંનેને સેટલમેન્ટની સલાહ પણ આપી હતી. ૨૦૧૦ માં કરિશ્મા સંજયનું ઘર છોડીને સારી રીતે મુંબઈમાં સેટલ થઇ ગઈ હતી.

  ૨૦૧૪માં બંનેએ પોતાના ૧૨ વર્ષ લાંબા સબંધને ખતમ કરવાનો નિર્ણય લીધો અને તલાકની અરજી દાખલ કરી હતી. સંજય કપૂરે કરિશ્મા પર પૈસા માટે તેમના બાળકોને પ્યાદાની જેમ યુઝ કરવાનો આરોપ લગાવ્યો હતો. સંજયનું પણ કહેવું છે કે, કરિશ્માએ બાળકોને તેમના બીમાર માતા-પિતાને મળવાથી પણ રોક્યા હતા.

  The post Karishma Kapoor ના પૂર્વ પતિ સંજય કપૂર એપ્રિલમાં કરશે ત્રીજા મેરેજ appeared first on Vishva Gujarat.


  0 0

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 1

  બોલીવુડની ટોપ અભિનેત્રી Katrina Kaif અત્યારે સફળ થઇ ચૂકી છે. પરંતુ, તેના કેટલાક એવા ફોટા વાઈરલ થયા છે જેનાથી તમને શોક લાગશે. કેટલાક શોકિંગ ફોટોસ આજે અમે તમારા માટે લાવ્યા છીએ જેને જોઇને તમને ખરેખર નવાઈ લાગશે. આગળ જુઓ વધુ ફોટા...

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 3

  ઉલ્લેખનીય છે કે, બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. એમાંથી એક અભિનેત્રી છે Katrina Kaif. કેટરીના કૈફ છે

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 4

  લંડનમાં મોટી થયેલી કેટરીનાના પિતા કાશ્મીરી અને માતા બ્રિટીશની હતી. મોડલિંગમાં પોતાનો હાથ અજમાવ્યા બાદ તેને બોલીવુડમાં કારકિર્દી શરુ કરી હતી. કેટરીનાએ ૧૪ વર્ષની ઉમરમાં જ ઘરેણાની એક કંપની માટે મોડલિંગ કર્યું હતું.

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 5

  લંડનના એક ફિલ્મકાર કૈઝાદ ગુસ્તાદએ કેટરીનાને એક ફેશન શોમાં જોઈ અને પછી તેમણે ૨૦૦૩માં પોતાની ફિલ્મ 'બુમ' માટે તેની પસંદગી કરવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર સફળ નીવડી નહિ.

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 6

  આ સમયગાળા દરમિયાન એને મોડલિંગની ઘણી ઓફર આવવા લાગી જેનાથી કેટરીનાએ પોતાની ઓળખાણ બનાવી પરંતુ નિર્માતાઓ એને ફિલ્મમાં લેતા ગભરાતા હતા કારણકે કેટરીનાને હિન્દી બોલતા આવડતું નહોતું. પરંતુ લોકો કહે છે ને કિસ્મત બદલાતા વાર નથી લાગતી એવું જ કેટરીનાની જીંદગીમાં પણ થયું હતું. તેલુગુની સુપરહિટ ફિલ્મ 'મલ્લીસ્વરી'માં એની અદાકારી જોઇને કેટરીનાને એક પછી એક ઓફર આવતી રહી.

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 7

  કેટરીનાએ 'મેંને પ્યાર કયો કિયા(૨૦૦૫), નમસ્તે લંડન(૨૦૦૭), અજબ પ્રેમ કી ગજબ કહાની(૨૦૦૯), એક થા ટાઈગર, જબ તક હૈ જાન(૨૦૧૨), ધૂમ ૩(૨૦૧૩), બેંગ બેંગ(૨૦૧૪) જેવી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. આમાંથી ઘણી બધી ફિલ્મો માટે તેને પુરસ્કાર પણ મેળવી લીધા છે.

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 8

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 9

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 10

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 11

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 13

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 14

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 15

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 16

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 17

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 18

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 19

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 20

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 21

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 22

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 23

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 24

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 25

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 26

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 27

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 28

  બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

  Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 30

  The post જુઓ…બોલીવુડ અભિનેત્રી Katrina Kaif ના Controversial Pics ! appeared first on Vishva Gujarat.


  0 0

  Abbas-Mustan’s starrer Machine Movie Review

  ખિલાડી, બાજીગર જેવી ઘણી થ્રિલર અને સસ્પેન્સથી ભરપુર ફિલ્મ આપ્યા પછી હવે અબ્બાસ-મસ્તાનની જોડીએ એક અન્ય થ્રિલર ફિલ્મ બનાવી છે જેનું નામ છે Machine. ફિલ્મમાં કિયારા અડવાણીની સાથે અબ્બાસ બર્મનવાલાનો પુત્ર મુસ્તફા લીડ રોલમાં છે. શું એકવાર ફરીથી અબ્બા-મસ્તાનનો જાદુ બોક્સ ઓફિસ પર ચાલશે? તો આવો જાણીએ ફિલ્મના રિવ્યુ વિશે....

  ફિલ્મની સ્ટોરી હિમાચલ પ્રદેશથી શરુ થાય છે. એક તરફ જ્યાં કોલેજમાં અભ્યાસ કરી રહેલ સારા થાપર (કિયારા અડવાણી) ની મુલાકાત રંચ (મુસ્તફા) સાથે થાય છે. કોલેજ દરમિયાન કાર રેસિંગ કરતા બંને વચ્ચે અલગ પ્રકારના રિલેશન બની જાય છે. સ્ટોરીમાં સારાના પિતા (રોનિત રોય) ની એન્ટ્રી થાય છે. ધીરે-ધીરે બંનેને લવ થઇ જાય છે. પરંતુ મેરેજ પછી ફિલ્મની સ્ટોરી બદલાઈ જાય છે અને દલીપ તાહિલની સાથે-સાથે કેટલાક અન્ય કિરદારોના આવવાથી ફિલ્મની સ્ટોરીમાં ટ્વીસ્ટ અને ટર્ન્સ આવે છે. તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

  ફિલ્મનું ડિરેક્શન અને લોકેશન શ્રેષ્ઠ છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ કમાલની છે. ફિલ્મની સ્ટોરી વધારે જૂની છે, જે ૯૦ ના દાયકાની ફિલ્મોની યાદ અપાવે છે. બોલિવુડમાં ડેબ્યુ કરી રહેલ મુસ્તફાનું પરફોર્મન્સ ઠીક છે. કિયારા અડવાણીનું કામ પણ મધ્યમ છે. બીજી તરફ, રોનિત રોય, જોની લીવર અને અન્ય સ્ટાર્સનું કામ સારું છે. ફિલ્મનું મ્યુઝીક સારું છે. ખાસ કરીને તું ચીઝ બડી હે મસ્ત-મસ્ત સોંગ વધારે ફેમસ છે. જો તમે અબ્બાસ-મસ્તાનના ફેન હોઉ તો આ ફિલ્મ એકવાર જોવી જોઈએ.

  The post Movie Review: કોમન સ્ટોરી અને જૂના સસ્પેન્સથી ભરપૂર છે ફિલ્મ Machine appeared first on Vishva Gujarat.


  0 0

  Baahubali 2 ના ટ્રેલર સાથે જોડાયેલી છે આ રહસ્યમય વાતો

  આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બાહુબલી: ધ કનક્લુજન' નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. ફિલ્મનું ટ્રેલર મારધાડ અને એક્શનથી ભરપૂર છે. ફિલ્મમાં Baahubali અને ભલ્લાલ દેવની વચ્ચે દર્શાવવામાં આવેલ સીન એટલા દિલચસ્પ છે કે તે રિયલ લાગે છે.

  બાહુબલી-૨ ના ટ્રેલર સાથે જોડાયેલી છે આ રહસ્યમય વાતો

  ફિલ્મમાં શિવગામીનો રોલ પ્લે કરનાર રામ્યા કૃષ્ણન અને મહારાણી દેવસેનાનો રોલ પ્લે કરનાર અનુષ્કા શેટ્ટી ટ્રેલરમાં લડાઈ કરતી અને તલવારબાજી કરતી નજર આવી રહી છે. ફિલ્મના પ્રથમ ભાગમાં અભિનેત્રી તમન્ના ભાટિયા તલવારબાજી કરતી અને લડાઈ કરતી નજર આવી હતી.

  બાહુબલી-૨ ના ટ્રેલર સાથે જોડાયેલી છે આ રહસ્યમય વાતો

  બાહુબલી-૧ માં તમે કટપ્પાને બાહુબલીને મારતો જોયો હશે પરંતુ 'બાહુબલી ૨ ના ટ્રેલરમાં એક ખાસ સીન છે જેમાં અમરેન્દ્ર બાહુબલી કટપ્પાને એવું કહેતા દેખાઈ રહ્યા છે કે, જ્યાં સુધી તમે મારી સાથે છો મને કોઈ મારી શકે નહિ.

  બાહુબલી-૨ ના ટ્રેલર સાથે જોડાયેલી છે આ રહસ્યમય વાતો

  બાહુબલી-૧ જોયા પછી દર્શકો તે જાણવા માટે વધારે આતુર છે કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? આ પ્રશ્ન સોશિયલ મીડિયા પર પણ વધારે ચર્ચામાં રહ્યો હતો. તમે એવું વિચારતા હશો કે આ પ્રશ્નનો ઉત્તર તમને ટ્રેલરમાં મળી જશે તો તમને જણાવી દઈએ કે, ટ્રેલરમાં તેનો ઉત્તર મળશે નહિ. ટ્રેલર જોયા પછી તમને તેનો ઉત્તર મળશે નહિ.

  બાહુબલી-૨ ના ટ્રેલર સાથે જોડાયેલી છે આ રહસ્યમય વાતો

  ફિલ્મનું ટ્રેલર ઘણું દમદાર છે અને તેમાં તે બધું જોવા મળશે જે પહેલા ભાગમાં જોવા મળ્યું હતું. રોમાંસથી લઈને લડાઈ સુધી ફિલ્મમાં ઘણા શાનદાર દ્રશ્યો છે.

  The post Baahubali 2 ના ટ્રેલર સાથે જોડાયેલી છે આ રહસ્યમય વાતો appeared first on Vishva Gujarat.


  0 0

  S.S Rajamouli presents Kattappa's sword to Karan Johar

  'બાહુબલી: ધ કનક્લુજન' ના નિર્દેશક એસ.એસ. રાજામૌલીએ ફિલ્મમાં કટપ્પાના રોલની તલવાર ફિલ્મકાર  Karan Johar ને ભેટ કરી છે. કરણ ફિલ્મ નિર્માણનો ભાગ છે અને તેને ધ્યાનમાં રાખી રાજામૌલીએ તેમને આ તલવાર એક નિશાનીના રૂપે ભેટ કરી છે. રાજામૌલીએ એક મલ્ટીપ્લેક્સમાં ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ પર Karan Johar ને તલવાર ભેટ કરી છે. ફિલ્મમાં આ તલવારનો ઉપયોગ બાહુબલીને મારવા માટે કરવામાં આવે છે.

  આ ટ્રેલર લોન્ચ પર અભિનેતા પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, નિર્માતા શોબુ યાર્લાગદ્દા, રાજામૌલી અને કરણ જોહર પણ હાજર હતા. એસ.એસ.રાજામૌલી નિર્દેશિત ફિલ્મમાં પ્રભાસ, અનુષ્કા શેટ્ટી, રાણા દગ્ગુબત્તી મેઈન રોલમાં છે. ફિલ્મ ૨૮ એપ્રિલે રિલીઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે, બાહુબલી: ધ કનક્લુજન નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. ફિલ્મનું ટ્રેલર ફિલ્મના ઓફિશિયલ પેજ અને યુટ્યુબ ચેનલ પર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. પહેલા એવું જણાવવામાં આવી રહ્યું હતું કે, અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મનું ટ્રેલર પહેલા ઓનલાઈન રીલીઝ કરવામાં આવશે નહિ. પરંતુ હવે ફેસબુક અને યુટ્યુબ પર તેનું ટ્રેલર આવી ગયું છે.

  ફિલ્મનું ટ્રેલર ચાર ભાષાઓ તેલુગુ, હિંદી, તમિલ અને મલયાલમમાં રીલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતાઓએ ટ્રેલરની પહેલા જ પ્રશંસકોને તેનું મોશન પોસ્ટર્સ અને ટીઝર બતાવી ચૂક્યા છે. બાહુબલી ૨ નું ટ્રેલર શાનદાર છે પરંતુ ટ્રેલર જોઈ દર્શકોને હજુ પણ આ પ્રશ્નનો ઉત્તર ના મળ્યો કે, 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ટ્રેલરમાં શ્રેષ્ઠ લોકેશન્સ, વોર સીન્સ અને શાનદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બતાવામાં આવ્યા છે. બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે.

   

  The post રાજામૌલીએ કટપ્પાની તલવાર Karan Johar ને કરી ભેટ appeared first on Vishva Gujarat.


  0 0

  Baahubali 2

  આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Baahubali 2' નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. ફિલ્મનું ટ્રેલર મારધાડ અને એક્શનથી ભરપૂર છે. ફિલ્મ 'બાહુબલી: ધ કનક્લુજન' નું ટ્રેલર રીલીઝ થતા જ તેણે એક રેકોર્ડ બનાવી દીધો છે. બાહુબલી ૨ નું ટ્રેલર અત્યાર સુધી ૫ કરોડ લોકો જોઈ ચૂક્યા છે. કોઈપણ ભારતીય ફિલ્મના ટ્રેલરની સરખામણીએ આ ફિલ્મનું ટ્રેલર સૌથી વધુ વખત જોવામાં આવ્યું છે. ફિલ્મકાર કરણ જોહરે ટ્વીટર કરી કે, 'અત્યાર સુધીનું સૌથી મોટું ટ્રેલર. પાંચ કરોડ લોકોએ જોયું.' ફિલ્મનું ટ્રેલર ચાર ભાષાઓ તેલુગુ, હિંદી, તમિલ અને મલયાલમમાં રીલીઝ કરવામાં આવ્યું છે.

  ઉલ્લેખનીય છે કે, બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. બાહુબલી ૨ નું ટ્રેલર શાનદાર છે પરંતુ ટ્રેલર જોઈ દર્શકોને હજુ પણ આ પ્રશ્નનો ઉત્તર ના મળ્યો કે, 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ટ્રેલરમાં શ્રેષ્ઠ લોકેશન્સ, વોર સીન્સ અને શાનદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બતાવામાં આવ્યા છે.

  એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મની સાથે એક નવો રેકોર્ડ બનશે અને તેના માટે ફિલ્મની આખી ટીમ સખત મહેનત કરી છે. ફિલ્મના ડિરેક્ટરે જણાવ્યું કે, 'બાહુબલી ૨' માં નવી ટેકનીકનો શાનદાર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં કેટલાક એવા પ્રોપ્સ યુઝ કરવામાં આવ્યા છે. જે જોવામાં એકદમ રિયલ લાગે છે. ફિલ્મને જોતા સમયે દર્શકોને ખબર પડશે નહિ કે, સ્ક્રીન પર દેખાતી વસ્તુ રિયલ છે કે નકલી.

  The post ‘Baahubali ૨’ ના ટ્રેલરે ફિલ્મ રીલીઝ પૂવે બનાવ્યો આ રેકોર્ડ appeared first on Vishva Gujarat.


  0 0

  Badrinath Ki Dulhania

  તાજેતરમાં રીલીઝ થયેલ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને એક્ટર વરુણ ધવનની ફિલ્મ 'Badrinath Ki Dulhania' ને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જેના કારણે ફિલ્મ Badrinath Ki Dulhania એ રીલઝ થયાના એક અઠવાડિયાથી ઓછા સમયમાં દુનિયાભરમાં ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મે ગુરુવારે દેશમાં ૫.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેનાથી દેશમાં ફિલ્મની કમાણી ૭૦ કરોડ રૂપિયા સુધી પહોચી ગઈ છે. ફિલ્મ બનાવવાથી લઈને તેના પ્રમોશન સુધી ફિલ્મ પર ૫૦ કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા જે ફિલ્મે પ્રથમ અઠવાડિયામાં કમાવી લીધા છે.

  ઉલ્લેખનીય છે કે, બદ્રીનાથ કી દુલ્હનિયા' એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ કરી હતી. આ ફિલ્મની પ્રથમ દિવસની કમાણી જાણી તમે આશ્ચર્યચકિત થઇ જશો. ફિલ્મ મેકર કરણ જોહર સારી રીતે જાણે છે કે, કઈ ફિલ્મમાં કયા અભિનેતાને લેવો જોઈએ અને કેટલા પૈસા લગાવવા જોઈએ. આ જ કારણ છે કે, કરણ જોહરની ફિલ્મોમાં લોસ થતો નથી. તમને જણાવી દઈએ કે, બદ્રીનાથ કી દુલ્હનિયા એ શુક્રવાર એટલે કે પ્રથમ દિવસે ૧૨.૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા' ની સિકવલ ફિલ્મ છે.

  ફિલ્મની સ્ટોરી બદ્રીનાથ એટલે કે, વરુણ ધવનની છે. જે ઝાંસીમાં ફેમિલીની સાથે રહે છે. બદ્રીનાથના મોટા ભાઈના મેરેજ જબરદસ્તીથી કરાવવામાં આવે છે પરંતુ બદ્રી તેને ગમે એવી યુવતી જોડે મેરેજ કરવા માંગે છે. તે દરમિયાન બદ્રી તેના ફ્રેન્ડના મેરેજમાં સામેલ થવા માટે કોટા જાય છે. જ્યા તેની મુલાકાત વૈદેહી એટલે કે, આલિયા ભટ્ટ સાથે થાય છે. બદ્રી વૈદેહી સાથે મેરેજ કરવા માંગે છે પરંતુ વૈદેહી બદ્રી સાથે મેરેજ કરવા માંગતી નથી. કારણકે તેના અમુક ગોલ હોય છે. તે દરમિયાન જ્યારે વૈદેહીની મોટી બહેનના મેરેજ થાય છે તો તે સેક્રીફાઈઝ કરવા માટે તૈયાર થઇ જાય છે. પરંતુ મેરેજના દિવસે તે ઘરમાંથી ભાગી જાય છે. શું બદ્રીને તેની દુલ્હનિયા મળી શકશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

  The post ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થઇ ‘Badrinath Ki Dulhania’ appeared first on Vishva Gujarat.


  0 0

  Shweta Tiwari

  Shweta Tiwari એ શેર કર્યા પુત્ર રેયાંશના ક્યુટ Photos

  shweta

  બિગબોસ ૪ ની વિજેતા Shweta Tiwari એ તાજેતરમાં એક પુત્રને જન્મ આપ્યો છે. આ વાતની માહિતી શ્વેતા તિવારીના પતિએ સોશિયલ મીડિયા દ્ધારા આપી હતી. તેની સાથે બેબી બોયનો ફોટો શેર કરતા તેમણે તેમના ફેંસને આભાર વ્યક્ત કર્યો હતો.

  શ્વેતા તિવારીએ શેર કર્યા પુત્ર રેયાંશના ક્યુટ Photos

  shweta2

  શ્વેતાએ ૨૭ નવેમ્બરે મુંબઈની સાંતાક્રુઝ વિસ્તારની સૂર્ય હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. જો કે, શ્વેતાને પહેલાથી જ ૧૫ વર્ષની પુત્રી પલક છે. શ્વેતા સોશિયલ મીડિયા પર વધારે એક્ટીવ રહે છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરતી રહે છે.

  શ્વેતા તિવારીએ શેર કર્યા પુત્ર રેયાંશના ક્યુટ Photos

  shweta

  ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ તાજેતરમાં ટેલીવિઝન સ્ટાર્સ ફેંસની સાથે પુત્ર રેયાંશનો ફોટો શેર કર્યો છે. આ ફોટામાં રેયાંશનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા શ્ચેતા તિવારીએ એક ફોટો શેર કર્યો હતો. ફોટામાં શ્વેતાના પતિ અભિનવ કોહલીએ તેમના પુત્રને ગોદમાં લીધો છે. બીજી તરફ, અભિનવે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પુત્રની સાથે એક ફોટો શેર કર્યો છે.

  શ્વેતા તિવારીએ શેર કર્યા પુત્ર રેયાંશના ક્યુટ Photos

  shweta123

  હવે શ્વેતા તિવારીએ તેના પુત્રના નામની જાહેરાત સોશિયલ મીડિયા દ્ધારા કરી દીધી છે. શ્વેતા અને તેના પતિ અભિનવે મળીને તેમના પુત્રનું નામ રિયાંશ રાખ્યું છે. શ્વેતા તિવારીના પુત્રને હવે લોકો 'રિયાંશ કોહલી' ના નામથી ઓળખશે. તેના નામનો પ્રથમ અર્થ છે 'ભગવાન શિવનો અંશ' અને બીજો અર્થ છે 'સૂર્યની પ્રથમ કિરણ'

  શ્વેતા તિવારીએ શેર કર્યા પુત્ર રેયાંશના ક્યુટ Photos

  shweta-tiwari2

  જ્યારથી શ્વેતા ફરીથી માતા બનવાની છે તે ખબર આવી હતી, ત્યારથી પલક પણ ખૂબ ચર્ચામાં આવી હતી. તેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

  શ્વેતા તિવારીએ શેર કર્યા પુત્ર રેયાંશના ક્યુટ Photos

  shweta3

  તમને જણાવી દઈએ કે, પલક ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરી રહી છે. પલક શ્વેતા અને તેના પ્રથમ પતિ રાજા ચૌધરીની પુત્રી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પલકે જ પોતાની માતાને બીજા મેરેજ માટે તૈયાર કરી હતી.

  શ્વેતા તિવારીએ શેર કર્યા પુત્ર રેયાંશના ક્યુટ Photos

  shweta4

  ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ ૧૩ જુલાઈ ૨૦૧૩ ના રોજ અભિનેતા અભિનવ કોહલીની સાથે બીજા મેરેજ કર્યા હતા. આ અગાઉ તેના મેરેજ રાજા ચૌધરી સાથે થયા હતા, જે ૨૦૦૭ માં છૂટાછેડાની સાથે સમાપ્ત થઈ ગયા હતા.

  શ્વેતા તિવારીએ શેર કર્યા પુત્ર રેયાંશના ક્યુટ Photos

  shweta5

  ઉલ્લેખનીય છે કે,  ભારતીય ટૅલિવિઝન ચેનલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી બાલાજી ટૅલિફિલ્મ્સની ટી.વી. સીરીયલ કસૌટી ઝિંદગી કીમાં 'પ્રેરણા'ની ભૂમિકાથી શ્વેતાએ લોકપ્રિયતા મેળવી હતી. તે ટીવી શો બિગબોસ સીઝન-૪ ની વિજેતા રહી ચૂકી છે.

  The post Shweta Tiwari એ શેર કર્યા પુત્ર રેયાંશના ક્યુટ Photos appeared first on Vishva Gujarat.


  0 0

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 01

  બીગ બોસ સીઝન ૮ ની સ્પર્ધક રહેલી ટીવી અભિનેત્રી સોનાલી રાઉત ઇન્સ્ટાગ્રામ પર પોતાની અવારનવાર ફોટોસ પોસ્ટ કરતી રહે છે. સોનાલી હિમેશ રેશમિયાની ૨૦૧૪ માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ એક્સપોઝ’ ઝારાના પાત્રની ભૂમિકા નિભાવી હતી.

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 02

  'ધ એક્સપોઝ' ના સિવાય છેલ્લા વર્ષ રિલીઝ થયેલી ફિલ્મ ‘ગ્રાન્ડ મસ્તી ૨’ માં પણ કામ કરી ચુકી છે.

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 03

  સોનાલીએ પ્રખ્યાત કોમેડી શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ માં ૨૦૧૪માં જોવા મળી ચુકી છે.

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 04

  મોડલ, અભિનેત્રી અને ‘બીગ બોસ’ સ્પર્ધક સોનાલી રાઉતનો જન્મ દિલ્હીમાં થયો હતો. સોનાલી રાઉત ભારતની પ્રથમ સુપરમોડલના નામથી ઓળખાતી ઉજ્જ્વલા રાઉતની નાની બહેન છે.

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 05

  વર્ષ ૨૦૧૦ માં સોનાલી રાઉત તે સમયે ચર્ચામાં આવી, જયારે તેમણે કિંગફિશરના વર્ષના કેલેન્ડર માટે સ્વિમશૂટમાં પોઝ આપ્યો હતો.

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 06

  તેના સિવાય, વર્ષ ૨૦૧૪ માં રણવીર સિંહ સાથે તે ‘મૈક્સિમ’ મેગેઝીન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવી ચુકી છે.

  જુઓ આગળ વધુ ફોટોસ....

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 07

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 08

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 09

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 010

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 011

  ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

  Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 012

  The post જુઓ..ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ appeared first on Vishva Gujarat.


  0 0

  Mehbooba Mufti

  જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી Mehbooba Mufti એ બોલિવુડના અભિનેતા સલમાન ખાન તેમના ફેવરેટ એક્ટર છે તે વાત તેમણે મુંબઈમાં જણાવી હતી. Mehbooba Mufti નો મુંબઈ પ્રવાસ ફિલ્મ 'સરગોશિયા' ના ટ્રેલર લોન્ચ માટે ખાસ આયોજીત કરવામાં આવ્યો હતો. ઇમરાન ખાન પ્રોડક્શનની આ ફિલ્મનો સંપૂર્ણ શૂટ કાશ્મીરમાં થયો છે. વર્તમાન સ્થિતિમાં કાશ્મીરની વાદીઓમાં ફિલ્મનું શૂટ વધારે સુરક્ષિત અને શ્રેષ્ઠ થવાનો દાવો નિર્દેશક ઇમરાન ખાને કર્યો છે. આ જ કારણ રહ્યું કે, જમ્મુ-કાશ્મીરની મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી પોતે આ ટ્રેલર લોન્ચ કરવા મુંબઈ પહોચી હતી.

  આ અવસર પર મહેબૂબા મુફ્તીને પૂછવામાં આવ્યું કે, જમ્મુ-કાશ્મીર માટે બ્રાંડ એમ્બેસેડર તરીકે દીપિકા પાદુકોણ કે આલિયા ભટ્ટ માંથી કોને પસંદ કરશે? તો તેના ઉત્તરમાં તેમણે કહ્યું કે, તે બોલિવુડના ખાનમાંથી કોઈ એકને પસંદ કરશે. આ સિવાય મહેબૂબા મુફ્તી પૂછવામાં આવ્યું કે, શાહરૂખ ખાન અથવા સલમાન ખાનમાંથી તે કોને બ્રાંડ એમ્બેસેડર તરીકે પસંદ કરશે તો તેના પર તેમણે ઉત્તર આપ્યો હતો કે, સૈફ અલી ખાન પણ એક વિકલ્પ છે પરંતુ સલમાન ખાન તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ છે.

  The post સલમાન ખાનને જમ્મુ-કાશ્મીરના બ્રાંડ એમ્બેસેડર બનાવવા ઈચ્છે છે Mehbooba Mufti appeared first on Vishva Gujarat.


  0 0

  Censor Board

  સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશન એટલે કે, સીબીએફસી હવે ડિજીટલ કામ કરશે. Censor Board એ નિર્ણય લીધો છે કે, તે હવે ઓનલાઈન કામ કરશે. તેના માટે Censor Board એ તાજેતરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય સાથે સંપર્ક કર્યો છે અને તેમને પ્રસ્તાવ પણ મોકલ્યો છે. જો કે, તેને મંજૂરી મળવામાં હજુ પણ એક થી બે અઠવાડિયાનો સમય લાગશે.

  31 માર્ચ પહેલા સીબીએફસીને માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી સ્વીકૃતિ મળી જશે
  તમને જણાવી દઈએ કે, સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશન (સીબીએફસી) ફક્ત હિંદી ફિલ્મો માટે નહિ પરંતુ અન્ય ભાષાઓની ફિલ્મો માટે પણ ઓનલાઈન કામ કરશે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, 31 માર્ચ પહેલા સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશન (સીબીએફસી) ને માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી સ્વીકૃતિ મળી જશે. ત્યારબાદ તેઓ ઈન્ટરનેટ દ્ધારા ઓનલાઈન કામ કરશે.

  સેન્સર બોર્ડ હવે ઓનલાઈન જ ફિલ્મ જોશે
  સેન્સર બોર્ડ ઓનલાઈન થઈ ગયા પછી ફિલ્મ પ્રોડ્યુસર્સને તેમની ફિલ્મોની ડીવીડી ફીઝીકલ ફોર્મમાં આપવી પડશે નહિ. સેન્સર બોર્ડ હવે ઓનલાઈન જ ફિલ્મ જોશે. ફિલ્મ મેકર્સ હવે પોતાની તારીખ જાતે સિલેક્ટ કરી શકશે અને ફિલ્મ બનાવવાના શરૂઆતી સ્ટેજમાં જ તેની ઘોષણા પણ કરી શકે છે.

  The post Censor Board ની ડિજીટલ ઇન્ડિયા તરફ પહેલ, હવે ઓનલાઈન ચાલશે કેંચી appeared first on Vishva Gujarat.


  0 0

  SS Rajamouli reveals the secret behind making Baahubali in two parts

  ફિલ્મ 'Baahubali ૨' નું ટ્રેલર ૧૬ માર્ચે રીલીઝ થયું છે. ટ્રેલર લોન્ચ ઇવેન્ટ પર ફિલ્મના નિર્દેશક એસ.એસ. રાજામૌલી, એક્ટર પ્રભાસ અને રાણા દગ્ગુબત્તીએ ફિલ્મ સાથે જોડાયેલ ઘણી દિલચસ્પ વાતો કહી છે. મુંબઈમાં ટ્રેલર લોન્ચ ઇવેન્ટ પર નિર્દેશક એસ.એસ.રાજામૌલીએ Baahubali ફિલ્મને બે ભાગમાં કેમ બનાવી છે તેનું કારણ જણાવ્યું હતું.

  નિર્દેશક એસ.એસ.રાજામૌલીએ જણાવ્યું કે, ફિલ્મને બે ભાગમાં એટલા માટે બનાવવામાં આવી કારણકે ફિલ્મની સ્ટોરી લાંબી હતી. અમારો વિચાર બાહુબાલીને ફ્રેનચાઈઝ કરવાનો હતો નહિ પરંતુ બાહુબલીની દુનિયા હવે કોમિક્સ, ટીવી સીરીઝ અને નોવેલ્સ સુધી જશે. અમે ઇફેક્ટ્સ અને એક્શન સિક્વન્સ વધાર્યા છે. ફિલ્મની સ્ટોરી બીજા ભાગમાં એકદમ અલગ હશે.

  રાજામૌલીએ કહ્યું કે, પાર્ટ-૨ રીલીઝ કર્યાના એક-બે અઠવાડિયા પહેલા અમે બાહુબલી પાર્ટ -૧ રીલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે જેથી લોકો ફિલ્મની સ્ટોરી સાથે કનેક્ટ થઇ શકે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બાહુબલી: ધ કનક્લુજન' નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. ફિલ્મનું ટ્રેલર મારધાડ અને એક્શનથી ભરપૂર છે.

  ફિલ્મ 'બાહુબલી: ધ કનક્લુજન' નું ટ્રેલર રીલીઝ થતા જ તેણે એક રેકોર્ડ બનાવી દીધો છે. બાહુબલી ૨ નું ટ્રેલર અત્યાર સુધી ૫ કરોડ લોકો જોઈ ચૂક્યા છે. કોઈપણ ભારતીય ફિલ્મના ટ્રેલરની સરખામણીએ આ ફિલ્મનું ટ્રેલર સૌથી વધુ વખત જોવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર ચાર ભાષાઓ તેલુગુ, હિંદી, તમિલ અને મલયાલમમાં રીલીઝ કરવામાં આવ્યું છે.

  બાહુબલી-૧ ની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે.

  The post Baahubali ફિલ્મને બે પાર્ટમાં બનાવવા પાછળ છુપાયું છે આ રહસ્ય ! appeared first on Vishva Gujarat.


older | 1 | .... | 146 | 147 | (Page 148) | 149 | 150 | .... | 200 | newer