Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

સુરક્ષાના ઘેરામાં Baahubali, ક્યાંક ખૂલી ના જાય કટપ્પાનું રાઝ!

$
0
0

Full Proof Security for Baahubali 2 Movie Editing Room

'Baahubali' ના મેકર્સ અત્યારે તેમની અપકમિંગ ફિલ્મને લઈને વધારે ચિંતિત છે અને આ જ કારણ છે કે, ફિલ્મના કન્ટેન્ટને સુરક્ષિત રાખવા માટે મેકર્સ વધારે સાવધાની રાખી રહ્યા છે. ડિરેક્ટર રાજામૌલી આ વાત પર ખાસ ધ્યાન આપી રહ્યા છે કે, એડીટિંગ સમયે એડિટ ટીમ સિવાય તે જગ્યા પર કોઈ બીજું ના હોય. એટલું જ નહિ, એડિટ ટીમ પર સીસીટીવી દ્ધારા પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે અને ઓફીસથી નીકળતા સમયે એડિટ ટીમની સરખી રીતે તપાસ કરવામાં આવી રહી છે.

ઘણીવાર એવું પણ થાય છે જ્યારે એડીટિંગ માટે તેમને આખો દિવસ ઓફિસમાં રહેવું પડે છે. રાજામૌલી પોતે વ્યક્તિગત સ્તર પર ખાસ ધ્યાન આપી રહ્યા છે કે, જેટલું થઇ શકે તે તેમનો ટાઈમ એડીટિંગ ટીમ સાથે પસાર કરે. આ ફિલ્મની સિક્યોરિટીને લઈને એક્ટર્સ સુધી એવી સૂચના આપવામાં આવી છે કે, તેઓ તેમના પરિજનોને ફિલ્મ સાથે જોડાયેલ કોઈપણ વાત કે માહિતી શેર કરે નહિ.

ઉલ્લેખનીય છે કે, બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. બાહુબલી ૨ નું ટ્રેલર શાનદાર છે પરંતુ ટ્રેલર જોઈ દર્શકોને હજુ પણ આ પ્રશ્નનો ઉત્તર ના મળ્યો કે, 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ટ્રેલરમાં શ્રેષ્ઠ લોકેશન્સ, વોર સીન્સ અને શાનદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બતાવામાં આવ્યા છે.

એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મની સાથે એક નવો રેકોર્ડ બનશે અને તેના માટે ફિલ્મની આખી ટીમ સખત મહેનત કરી છે. ફિલ્મના ડિરેક્ટરે જણાવ્યું કે, 'બાહુબલી ૨' માં નવી ટેકનીકનો શાનદાર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં કેટલાક એવા પ્રોપ્સ યુઝ કરવામાં આવ્યા છે. જે જોવામાં એકદમ રિયલ લાગે છે. ફિલ્મને જોતા સમયે દર્શકોને ખબર પડશે નહિ કે, સ્ક્રીન પર દેખાતી વસ્તુ રિયલ છે કે નકલી.

The post સુરક્ષાના ઘેરામાં Baahubali, ક્યાંક ખૂલી ના જાય કટપ્પાનું રાઝ! appeared first on Vishva Gujarat.


જુઓ…બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

$
0
0

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 1
બોલીવુડમાં ગમે ત્યારે કંઈપણ બનતું રહેતું હોય છે. Bollywood Actresses તેમની હોટ ફોટોસના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. બોલીવુડ અભિનેત્રી ક્યારેક કોઈ ઇવેન્ટ અથવા ફિલ્મોમાં બધાથી અલગ દેખાડવા કંઇક એવા ડ્રેસ કે કપડા પહેરે છે તેમાં તેમની બોલ્ડનેશ સાફ જોવા મળી રહે છે. તો આવો આજે જોઈએ તેમના બોલ્ડ ફોટોસ...

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 2

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 3

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 4

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 5

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 6

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 7

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 8

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 9

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 10

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 11

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 12

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 13

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 14

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 15

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 16

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 17

The post જુઓ…બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ appeared first on Vishva Gujarat.

Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

$
0
0

Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

મોડલ ડેનીલા લોપેઝ ઓસોરિયાએ તાજેતરમાં જ એક બ્રાંડ માટે હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ એક બિકીની બ્રાંડ છે. ડેનીલા લોપેઝ ફોટોશૂટના દરમિયાન ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

તેમણે વ્હાઈટ, બ્લુ, બ્લેક, રેડ કલરની કેટલીક પ્રિન્ટેડ બિકીની અને સ્વિમિંગ સુટ પહેરી ફોટોશૂટ કરાવ્યું છે.

Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

એક ફોટામાં તે વ્હાઈટ બિકીનીમાં તરબૂચ ખાતી દેખાઈ રહી છે. જયારે એક અન્ય ફોટોમાં પુલ સાઈડમાં પ્રિન્ટેડ બિકીનીમાં દેખાઈ રહી છે. બ્લુ કલર ઓફ શોલ્ડર બિકીનીમાં દરિયામાં પોઝ આપતી દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, ડેનીલા ડિફરન્ટ બ્રાંડ્સ, મેગેઝીન્સના માટે ફોટોશૂટ કરાવતી રહે છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

The post Daniela Lopez એ બ્રાંડ પ્રમોશન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Movie Review: ધમાકેદાર એક્શનથી ભરપૂર છે ફિલ્મ ‘Naam Shabana’

$
0
0

Naam Shabana

ફિલ્મ બેબી બાદ ડિરેકટર નીરજ પાંડેની ફિલ્મ 'Naam Shabana' આજે સિનેમાઘરોમાં રીલીઝ થઇ ગઈ છે. તો આવો જાણીએ ફિલ્મ Naam Shabana ના રિવ્યુ વિશે...

ફિલ્મની સ્ટોરી શબાના ખાન (તાપસી પન્નુ) ની છે. જે મુંબઈમાં તેની માતા સાથે રહે છે અને સ્કૂલ દરમિયાન તેના પિતાનું કોઈ કારણોસર મૃત્યુ થઇ જાય છે. શબાના બી.કોમનો અભ્યાસ કરે છે અને તે જ કોલેજમાં ભણતો જય તેને વધારે પસંદ કરે છે. પરંતુ એક દુર્ઘટનામાં જયનું પણ મોત થઈ જાય છે, જેના કારણે શબાના સંપૂર્ણ રીતે તૂટી જાય છે. ત્યારબાદ તે સ્પેશિયલ ટાસ્ક ફોર્સનો ભાગ બની જાય છે અને તે ફોર્સનો હેડ (મનોજ બાજપેયી) ના કહેવા પર ઇન્ટરનેશનલ વોન્ટેડ મિખાઈલને પકડવા મલેશિયા જાય છે. ફિલ્મની સ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે અક્ષયની એન્ટ્રી થાય છે. ફિલ્મની સ્ટોરીમાં આગળ ઘણા ટ્વીસ્ટ અને ટર્ન્સ આવે છે. તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મનું ડિરેકશન ઘણું કમાલનું છે અને ખાસ કરીને ફિલ્મના લોકેશન્સ અને એક્શનનો ભાગ જબરદસ્ત છે. ફિલ્મના ડાયલોગ્સ પણ વધારે સારા છે. ફિલ્મની સ્ટોરી વધારે પ્રિડીકટેબલ લાગે છે. ફિલ્મની સ્ટોરી શરૂઆતમાં ધીમી હોય છે જે ઈન્ટરવલ પછી વધારે દિલચસ્પ બને છે. જો ફિલ્મમાં એક્ટિંગની વાત કરવામાં આવે તો તાપસી પન્નુનો રોલ દમદાર છે. તો બીજી તરફ, અનુપમ ખેર અને પૃથ્વીરાજનું કામ પણ વખાણવાલાયક છે. અક્ષય કુમારની એક્ટિંગ વિશે તમે જાણો જ છો. તે જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ફિલ્મની સ્ટોરી વધારે દિલચસ્પ થઇ જાય છે.

ફિલ્મ જોવી કે નહિ?
જો તમે અક્ષય કુમાર, તાપસી પન્નુ અને મનોજ વાજપેયીના ફેન હોવ તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે.

The post Movie Review: ધમાકેદાર એક્શનથી ભરપૂર છે ફિલ્મ ‘Naam Shabana’ appeared first on Vishva Gujarat.

તો આ દિવસે રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ ‘Toilet – Ek Prem Katha’

$
0
0

Toilet - Ek Prem Katha

અક્ષય કુમારની ફિલ્મ 'Toilet - Ek Prem Katha' ની રીલીઝ ડેટ પોસ્ટપોંડ થઇ ગઈ છે. આ ફિલ્મ હવે ૧૧ ઓગસ્ટે રીલીઝ થશે. પહેલા ફિલ્મ 'Toilet - Ek Prem Katha' ૨ જૂને રીલીઝ થવાની હતી. અક્ષય કુમારે તેમના ટ્વીટર પર આ વાતની માહિતી આપી હતી. આ સિવાય અક્ષય કુમારે તેમની ફિલ્મનો એક ફોટો પણ શેર કર્યો છે.

અક્ષય કુમાર સ્ટારર આ ફિલ્મ એક તરફ વડાપ્રધાનના 'સ્વચ્છ ભારત' અભિયાનને સમર્થન કરે છે તો બીજી તરફ, સ્વચ્છતાનું ધ્યાન ના રાખનાર માટે વ્યંગ કટાક્ષ દર્શકોને હસાવે છે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સિવાય આ ફિલ્મમાં અનુપમ ખેર પણ મેઈન રોલમાં નજર આવશે. આ તેમની અને અક્ષયની ૨૦ મી ફિલ્મ છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર અને અક્ષય કુમાર ફર્સ્ટ ટાઈમ સાથે કામ કરવાના છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર અક્ષય કુમાર આજકાલ ઘણા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. અક્ષયના ફેંસને તે જાણી વધારે ખુશી થશે કે, તે એક અન્ય ફિલ્મમાં કામ કરવાના છે. ટોયલેટ-એક પ્રેમ કથા, પેડ મેન અને ગોલ્ડ સિવાય અક્ષય કુમાર ફિલ્મ મોગુલમાં કામ કરવાના છે. આ ફિલ્મ ગુલશન કુમારના જીવન પર આધારિત હશે. તમને જણાવી દઈએ કે, ૧૧ ઓગસ્ટે જ ઈમ્તિયાઝ અલીએ પોતાની ફિલ્મ માટે બોક્સ ઓફિસ બુક કરાવ્યું છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા છે. તો હવે ઓગસ્ટમાં અક્ષય કુમાર અને શાહરૂખ ખાન વચ્ચે બોક્સ ઓફિસ પર જબરદસ્ત ટક્કર થશે.

The post તો આ દિવસે રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ ‘Toilet – Ek Prem Katha’ appeared first on Vishva Gujarat.

આ રૂમમાં રહેશે Karan Johar ના બાળકો, સુપરસ્ટારની પત્નીએ કર્યો ડિઝાઈન

$
0
0

Karan Johar

સરોગેસીથી પિતા બન્યા પછી Karan Johar જ્યારથી તેમના બાળકોને હોસ્પિટલથી ઘરે લાવ્યા છે ત્યારથી તેમના ઘરે સેલિબ્રિટીનીની ચહેલ પહેલ વધી ગઈ છે. સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન, અયાન મુખર્જી અને શાહિદ કપૂર તેમના ઘરે જોવા મળી હતી. હવે કરણ જોહરની ખાસ ફ્રેન્ડ ગૌરી ખાન પણ તેમને શુભેચ્છા પાઠવા માટે પહોચી હતી.

ગૌરીની સાથે કરણે તેનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ ફોટામાં કરણે પોતાના બાળકોના રૂમ બતાવ્યા છે જેને ગૌરી ખાને સુંદર રીતે સજાવ્યો છે. ગૌરી ખાન એક ફેમસ ઇન્ટીરિયર ડિઝાઈનર છે અને તે બોલિવુડના ઘણા સ્ટાર્સના ઘર ડિઝાઈન કરી ચૂકી છે. પોતાના બાળકો રૂમનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કરણ જોહરે લખ્યું કે, મારા બાળકોની નર્સરી જે ગૌરી બહુ પ્રેમથી ડિઝાઈન કરી છે. આ સૌથી સુંદર જગ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ ફિલ્મ મેકર કરણ જોહર સરોગેસીથી જુડવા બાળકોના પિતા બની ગયા છે. તેમને એક પુત્ર અને પુત્રી છે. આ બંનેનું નામ યશ અને રુહી રાખવામાં આવ્યું છે. ખબર તો એવી પણ સામે આવી છે કે, કરણ જોહરે પુત્રનું નામ પિતા યશ જોહર અને પુત્રીનું નામ માતા હીરુ જોહરના નામના અક્ષરોથી મેળવી રાખવામાં આવ્યું છે.

બાળકોનું બર્થ રજીસ્ટ્રેશન થયું હતું અને તેને કેન્દ્ર સરકારની વેબસાઈટથી કન્ફર્મ પણ કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશનમાં કરણ જોહરને બાળકોના પિતા જણાવવામાં આવ્યા છે. પરંતુ માતાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કરણ જોહરે ઘણીવાર અલગ-અલગ મંચ પરથી પિતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર તુષાર કપૂર પણ સરોગેસીથી એક બેબી બોયના પિતા બન્યા હતા. આ ખબરથી તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધાને સરપ્રાઈઝ કરી દીધા હતા.

The post આ રૂમમાં રહેશે Karan Johar ના બાળકો, સુપરસ્ટારની પત્નીએ કર્યો ડિઝાઈન appeared first on Vishva Gujarat.

Chandan Prabhakar ના ઘરે ગૂંજી કિલકારી, ઘરે આવી એક નન્હી પરી

$
0
0

Chandan Prabhakar

'ધ કપિલ શર્મા શો' માં ચંદુ ચાયવાલાનો રોલ પ્લે કરનાર Chandan Prabhakar  ને રીયલ લાઈફમાં પણ ખુશીઓએ દસ્તક આપી દીધી છે. આ ખુશી તેમને બીજા શો સાથે જોડાવવાના કારણે નથી પરંતુ તેમની અંગત જિંદગી સાથે જોડાયેલ છે. જી હાં, Chandan Prabhakar  ઉર્ફે ચંદુ રિયલ લાઈફમાં પણ પિતા બની ગયા છે. એક તરફ, જ્યાં કપિલના શોમાં ચંદુ ચાયવાલા ૧૦ વર્ષના અખરોટના પિતાના રોલમાં નજર આવતા હતા તો બીજી તરફ, હવે રિયલ લાઈફમાં ચંદન તેમની પુત્રીના પિતાના રોલમાં જોવા મળશે.

તમને જણાવી દઈએ કે, ચંદન પ્રભાકરે ૨૦૧૫ માં નંદિની ખન્ના સાથે મેરેજ કર્યા હતા અને તેમનું આ ફર્સ્ટ બાળક છે. પુત્રી હોવાની ખબર ચંદને ટ્વીટર પર અલગ અંદાજમાં શેર કરી હતી. આ મેસેજથી સ્પષ્ટ છે કે, ચંદન તેમની પુત્રીના જન્મ પછી વધારે એક્સાઈટેડ છે. જ્યાં સુધી વર્ક ફ્રંટની વાત છે તો ચંદન પ્રભાકરે થોડા દિવસથી કપિલ શર્માના શોથી અંતર બનાવી દીધું છે. કપિલે સુનીલ ગ્રોવર સાથે જે ખરાબ વ્યવહાર કર્યો હતો, તે કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, ચંદનને કપિલ શર્માનો સૌથી સારા અને નજીકના મિત્ર માનવામાં આવે છે.

કોમેડિયન કપિલ શર્મા દ્ધારા ફ્લાઈટમાં બદસલૂકી પછી સુનીલ ગ્રોવરે 'ધ કપિલ શર્મા શો' માં પરત ના આવવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલ વિવાદની ખરાબ અસર શો ની લોકપ્રિયતા પર પડી રહી છે. સુનીલની સાથે-સાથે અલી અસગર,ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રાએ શોને બાયકોટ કર્યો છે. જૂની ટીમમાંથી ફક્ત કિકુ શારદા કપિલની સાથે છે.

The post Chandan Prabhakar ના ઘરે ગૂંજી કિલકારી, ઘરે આવી એક નન્હી પરી appeared first on Vishva Gujarat.

શું રવિવારે ટેલિકાસ્ટ નહિ થાય ‘The Kapil Sharma Show’?

$
0
0

The Kapil Sharma Show will not be aired this Sunday

કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે થયેલ લડાઈ બાદ અલગ-અલગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જેનું પરિણામ તમને જોવા મળી રહ્યું છે. ટીઆરપીમાં ટોપ-૫ માં આવનાર સોની ટીવીનો 'The Kapil Sharma Show' આ વખતે ટીઆરપીમાં ટોપ-૧૦ માં પણ આવી શક્યો નહિ. ૨૬ માર્ચે પ્રસારિત 'The Kapil Sharma Show' ના અંતિમ એપિસોડમાં સુનીલ ગ્રોવર હાજર રહ્યા નહિ અને તેની સાથે આ એપિસોડ વધારે હિટ થયો હતો નહિ. હવે એવી ખબરો સામે આવી રહી છે કે, 'ધ કપિલ શર્મા શો' આ રવિવારે ટેલીકાસ્ટ કરવામાં આવશે નહિ. પરંતુ તેનું કારણ સુનીલ ગ્રોવર નથી.

પ્રાપ્ત માહિતી મુજબ, ઇન્ડિયન આઇડોલ સીઝન ૯ નો ભવ્ય સમાપન રવિવારે ૨ એપ્રિલે સોની ટીવી પર બતાવવામાં આવશે. આ કારણે 'ધ કપિલ શર્મા શો' ને રવિવારે ટેલીકાસ્ટ કરવામાં આવશે નહિ. જો કે, હજુ સુધી આ વાત પર કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ કોઇપણ ચેનલના નિયમ મુજબ છે. કારણકે જ્યારે પણ કોઈ મોટી ઇવેન્ટ હોય છે તો નિયમિત સ્લોટને બદલી લેવામાં આવે છે.

પ્રાપ્ત માહિતી મુજબ, 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. ત્યારથી 'ધ કપિલશર્મા શો' માટે ગંભીર સ્થિત ઉભી થઇ હતી. કપિલના પ્રોડક્શન હાઉસ તરફથી પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે, સુનીલ ગ્રોવર, અલી અસગર અને ચંદન પ્રભાકરને શોમાં પાછા બોલાવવામાં આવે.

તમને જણાવી દઈએ કે, જ્યારે ફ્લાઈટ દરમિયાન કપિલ અને સુનીલ વચ્ચે ઝઘડો થયો ત્યારથી શોમાં સુનીલ, સુગંધા મિશ્રા, અલી અસગર, ચંદન પ્રભાકર શોમાં નજર આવી રહ્યા નથી. ખબર તો એવી પણ હતી કે, તેમણે કપિલ અને તેમના શો ને બાયકોટ કરી દીધો છે. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી છે અને કહ્યું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

The post શું રવિવારે ટેલિકાસ્ટ નહિ થાય ‘The Kapil Sharma Show’? appeared first on Vishva Gujarat.


Shocking! જે સ્ત્રીએ Deepak Tijori ને ઘરમાંથી બહાર કાઢ્યા, તે તેમની પત્ની જ નથી

$
0
0

Deepak Tijori

જો જીતા વહી સિકંદર અને આશિકી જેવી ૯૦ ના દાયકાની ફિલ્મોથી ફેમસ થયેલ એકટર Deepak Tijori ના જીવનમાં આ દિવસોમાં ઉથલ-પાથલ ચાલી રહી છે. તાજેતરમાં Deepak Tijori ડિઝાઈનર પત્ની શિવાની જોશીએ તેમને ઘરની બહાર નીકાળી દીધા હતા. ત્યારબાદ શિવાનીએ દિપક પાસે તલાક અને ગુજરાન ભથ્થાની માંગણી કરી હતી. જો કે, હવે દિપકને ખબર પડી છે કે, શિવાની કાનૂની રૂપથી તેમની પત્ની નથી. તે લાંબા સમયથી સાથે રહે છે. બંને મેરેજ પણ કર્યા હતા. તેમની ૨૦ વર્ષની એક પુત્રી પણ છે પરંતુ બંનેના મેરેજ કાનૂની માન્ય નથી.

પ્રાપ્ત માહિતી મુજબ, દિપક શિવાનીના બીજા પતિ છે. દિપકને ગોરેગાંવ સ્થિત તેમના ઘરના ચાર રૂમમાંથી બહાર નીકાળ્યા પછી શિવાનીએ તલાક અને ગુજરાન ભથ્થા માટે આવેદન કર્યું છે. ત્યારબાદ દિપકે શિવાનીને જવાબ આપ્યો કે, તે તેમની પત્ની નથી. વાસ્તવમાં દિપકે એક કાઉન્સીલર સાથે કન્સલ્ટ કર્યા પછી તપાસ કરી કે, શિવાનીએ તેના પ્રથમ પતિથી તલાક લીધા પછી તેમની સાથે મેરેજ કરી લીધા હતા. પહેલા પતિ સાથે તલાક લીધા વગર કરવામાં આવેલ આ મેરેજ કાનૂની રૂપથી માન્ય નથી.

દિપક સાથે જોડાયેલ એક સૂત્ર પ્રમાણે દિપકને ઘરમાં ઘૂસવાની પરમિશન નથી. તે ફક્ત એક રૂમનો પ્રયોગ કરી શકે છે.એટલું જ નહિ શિવાનીના ઘરના નોકરોને કડક સૂચનાઓ આપવામાં આવી છે કે તે દિપકને ખાવાનું આપે નહિ અને તેમનો રૂમ પણ સાફ કરવામાં આવે નહિ.

The post Shocking! જે સ્ત્રીએ Deepak Tijori ને ઘરમાંથી બહાર કાઢ્યા, તે તેમની પત્ની જ નથી appeared first on Vishva Gujarat.

ક્યુટનેસની બાબતમાં Television સ્ટાર્સના બેબી કંઈ કમ નથી

$
0
0

Television

અર્જુન બિજલાની અને નેહા સ્વામી

arjun-bijlani

ટીવી સિરીયલ 'નાગિન' માં શિવન્યાના દિલની ધડકન બનેલ રિતિક એટલે કે, અર્જુન બિજલાનીનો લવ તેનો પુત્ર છે. તે પોતાના ગોલુ-મોલુ પુત્રને લકી ચાર્મ માને છે.

અમિત ટંડન અને ડોકટર રૂબી

amit-tondon

પિતા પાસેથી મળેલ કુલ લૂક અને માતા પાસેથી મળેલી સ્ટાઈલ જિયાનાને ક્યુટ કિડ બનાવવા માટે ઘણું છે.

હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન

hiten-tejwani

જેટલું ક્યુટ આ કપલ છે તેનાથી ઘણા વધારે ક્યુટ છે તેમના ટ્વીન્સ, નિવાન અને કાત્યા.

ઇન્દ્રનીલ સેનગુપ્તા અને બરખા બિષ્ટ

indraneil

ઓન સ્ક્રીન કપલ અને પછી રિયલ લાઈફની જોડીની વ્હાલી પુત્રીનું નામ માયરા છે. માયરાના ડ્રેસ સેન્સનો ક્રેડિટ તેની ગ્લેમરસ મોમ બરખાને જાય છે.

ઇકબાલ ખાન અને સ્નેહા છાબરા

iqbal-khan

ઇકબાલની ફેનની યાદી ઘણી લાંબી છે અને તેમની જેમ તેમની ક્યુટ બેબી અમારાની સ્માઈલ દુનિયા જીતવા માટે પૂરતી છે.

માનવ ગોહિલ અને શ્વેતા કવાત્રા

manav

માનવ અને શ્વેતા પણ ઓનસ્ક્રીન કપલ પછી જ રિયલ લાઈફ કપલ બન્યા અને હવે તેમની જિંદગીને વધારે સુંદર બનાવી રહી છે તેમની પ્રિન્સેસ તારા તબીથા.

ગુરદીપ કોહલી અને અર્જુન પૂંજ

gurdeep

સંજીવની સિરીયલ જેટલી ફેમસ હતી, તેનાથી વધારે તેમની આ ડોકટર જોડી પસંદ કરવામાં આવી હતી. આ રિયલ લાઈફ કપલની પાંચ વર્ષની પુત્રી મેહર પણ ઓછી ગ્લેમરસ નથી.

રોશની ચોપડા અને સિદ્ધાર્થ આનંદ કુમાર

roshni

રોશની ચોપરા ટીવીનું ફેમસ નામ છે અને તે ત્રણ વર્ષના કર્લી હેરવાળા ક્યુટ બેબીની યમ્મી મોમ પણ છે.

શબ્બીર આહલુવાલિયા અને કાંચી કૌલ

sabbir

આ કપલ ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી સ્વીટ કપલ્સમાંથી એક છે અને બંને બાળકો પણ તેમની જેમ ક્યુટ લાગી રહ્યા છે.

જૂહી પરમાર અને સચિન શ્રોફ

juhi

ટીવીની ફેવરેટ બહુમાંથી એક કુમકુમ એટલે કે જૂહી પરમાર અને તેમના એક્ટર પતિની જાન છે તેમની પુત્રી સમાયરા.

શરદ કેલકર અને કિર્તી ગાયકવાડ

sharad-kelkar

સ્માર્ટ ડેડી અને બ્યુટીફૂલ મોમની લવલી ગુડિયા પહેલાથી જ વધારે ક્યુટ છે.

વરુણ બડોલા અને રાજેશ્વરી સચદેવા

vraun-badola

સિંગર અને સ્ટાઇલીશ માતાનો પુત્ર વધારે ક્યુટ અને સ્ટાઇલિશ છે.

રોમિત રાજ અને ટીના કક્કડ

kakkar

ટીવી શો અદાલતમાં સ્માર્ટ વકીલ બનેલ આ એક્ટરની પુત્રી રેહા પણ તેમની જેમ અડોરેબલ છે અને પોતાના ડેડીની રાજ દુલારી છે.

બખ્તિયાર ઈરાની અને તનાઝ કરીમ

bakhtiyaar

સો મચ ઇન લવ કપલ બખ્તિયાર અને તનાઝના બે ક્યુટ બાળક છે ,જે ક્યુટનેસનો ઓવરડોઝ છે.

દલજીત કૌર અને શાલીન ભનોત

daljeet

ટીવીનું એક અન્ય સ્ટાર કપલ પરંતુ હવે તેઓ અલગ થઈ ચૂક્યા છે. જો કે, તેમના પુત્ર શારવની સ્માઈલ બહુ જ મસ્ત છે.

The post ક્યુટનેસની બાબતમાં Television સ્ટાર્સના બેબી કંઈ કમ નથી appeared first on Vishva Gujarat.

જુઓ..’Badi Door Se Aaye Hai’ના સ્ટાર્સના રીયલ ફેમેલી સાથેના Rare Photos

$
0
0

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

'Badi Door Se Aaye Hai' એક બીજા ગ્રહ પર વસતા પરિવારની વાર્તા છે જે 'કારા' નામના પ્લેનેટ પરથી પૃથ્વી પર આવે છે. આ ફેમેલીને પૃથ્વી પર આવતાની સાથે જ ત્યાના લોકો અને બધી જ વસ્તુઓ ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે જેનાથી તેમને ઘણી એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ફેમેલીનું નામ છે 'ઘોટાલા ફેમેલી'. સબ ટીવીનો આ શો રાત્રે ૯.૩૦ પ્રસારિત થાય છે. આ એક કોમેડી શો છે જે ૯ જૂન ૨૦૧૪ ના રોજ શરુ થયો હતો. આજે એક વર્ષ ઉપર પણ થયું તેમ છતાય આ શોની પોપ્યુલારીટી વધી રહી છે.

આજે અમે તમારા માટે આ જ 'ઘોટાલા ફેમેલી' ના ફેમેલી મેમ્બર્સની રીયલ ફેમેલી સાથેના Rare Photos લઈને આવ્યા છીએ. આગળ જુઓ વધુ ફોટા....

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

The post જુઓ..’Badi Door Se Aaye Hai’ ના સ્ટાર્સના રીયલ ફેમેલી સાથેના Rare Photos appeared first on Vishva Gujarat.

Pratyusha Banerjee ની શોર્ટ ફિલ્મ રિલીઝ પર કોર્ટે લગાવ્યો સ્ટે

$
0
0

Pratyusha Banerjee

 Pratyusha Banerjee ની શોર્ટ ફિલ્મ 'હમ કુછ ના કહ શકે' ૧ એપ્રિલે પ્રત્યુષાની ડેથ એનીવર્સરી પર રીલીઝ થવાની હતી પરંતુ કોર્ટે ફિલ્મ રીલીઝ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ટીવી એક્ટ્રેસ  Pratyusha Banerjee એ ગયા વર્ષે ૧ એપ્રિલે આત્મહત્યા કરી હતી. ત્યારથી તે ચર્ચામાં હતી. હવે તેની પ્રથમ પુણ્યતિથિએ બાલિકા વધૂની એક્ટ્રેસ પર એક અન્ય વિવાદ સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા બિગબોસ કન્ટેસ્ટંટ કામ્યા પંજાબીએ આ ઘોષણા કરી હતી કે, તેણે સ્વર્ગીય એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જી પર એક શોર્ટ ફિલ્મ બનાવી છે. જેમાં પ્રત્યુષા નજર આવી રહી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ પ્રત્યુષાના બોયફ્રેન્ડ રાહુલ રાજથી પ્રેરિત છે. આ શોર્ટ ફિલ્મનું નામ છે હમ કુછ કહ ના શકે.

પ્રત્યુષાના બોયફ્રેન્ડ રાહુલ રાજે આ ફિલ્મ રીલીઝ વિરુદ્ધ પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ શોર્ટ ફિલ્મને પ્રત્યુષાની ખાસ ફ્રેન્ડ કામ્યા પંજાબી રીલીઝ કરવાની હતી. કોર્ટમાં સુનવણી દરમિયાન કામ્યા અથવા ફિલ્મ સાથે જોડાયેલ કોઈ સભ્ય પહોચ્યું નથી. ફક્ત રાહુલ રાજ કોર્ટમાં હાજર હતો. રાહુલે માનહાનિ માટે ૧ કરોડ રૂપિયાની માંગણી કરી છે. જો કે, ફિલ્મ ૧ એપ્રિલે રીલીઝ નથી થવાની નથી. ઉલ્લેખનીય છે કે, આ શોર્ટ ફિલ્મને પબ્લિસિટી સ્ટંટ બતાવતા રાહુલ રાજ સિંહે કહ્યું કે, પ્રત્યુષાએ ફિલ્મ માટે શૂટિંગ કર્યું નથી. પ્રત્યુષા બેનર્જીના બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહે ફિલ્મ અભિનેત્રી કામ્યા પંજાબીની વિરુધ્ધ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, રાહુલે કહ્યું કે તેણે આત્મહત્યાના દોઢ મહિના પહેલા તેના માટે શૂટ કરવામાં આવ્યું હતું પરંતુ પ્રત્યુષાએ મને ક્યારેય પણ આ શૂટ વિશે જણાવ્યું હતું નહિ. મારી પાસે તેની ડાયરી છે જેમાં તે તેનું ડેલી શેડ્યુલ લખતી હતી. તેમાં આ ફિલ્મ વિશે કંઈ લખ્યું નથી. હું ફિલ્મના શૂટ સાથે સંબંધિત યોગ્ય તારીખ અને લોકેશન જાણવા માંગુ છુ. આ ફિલ્મનો ઉદ્દેશ મારા પર ક્રૂર મજાક કરવાનો છે અને મને ફ્રોડ બતાવવાનો છે. આ બીજુઈ નહિ પરંતુ એક મૃત વ્યક્તિના નામ પર પૈસા કમાવવાનું સાધન છે.

ઉલ્લેખનીય છે કે, ‘બાલિકા વધૂ’ સિરિયલમાં આનંદીનું પાત્ર ભજવતી ૨૪ વર્ષની પ્રત્યુષા બેનર્જી એક એપ્રિલે ગોરેગાંવમાં આવેલા તેના ઘરેથી મૃત અવસ્થામાં મળી આવતાં ટીવી જગતમાં શોકની ઘેરી લાગણી ફરી વળી હતી. જેને લઈને પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે તે દરમિયાન ૧૪ કલાકની પૂછપરછ બાદ પ્રત્યુષાના બોયફ્રેન્ડ રાજ સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રત્યુષા બેનર્જી સુસાઇડ કેસને લઈને શકનાં ઘેરામાં રાહુલ રાજને પોલીસે ઘણા સવાલો પણ કર્યા હતા.

The post Pratyusha Banerjee ની શોર્ટ ફિલ્મ રિલીઝ પર કોર્ટે લગાવ્યો સ્ટે appeared first on Vishva Gujarat.

આ વિકેન્ડ પર Kapil Sharma નો નહિ ડૉ. મશહૂર ગુલાટીનો ચાલશે જાદુ

$
0
0

Kapil Sharma

Kapil Sharma અને સુનીલ ગ્રોવર વચ્ચે વધતા વિવાદ પછી ઘણી ખબરો સામે આવી હતી કે, સુનીલ આ શો ને છોડી ચૂક્યા છે તો બીજી તરફ એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે, સુનીલ આ શોમાં વાપસી કરી શકે છે. પરંતુ હવે ડૉ. મશહૂર ગુલાટીના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. પ્રાપ્ત માહિતી મુજબ, સુનીલ ગ્રોવર એકવાર ફરીથી સોની ટીવીના શોમાં નજર આવવાના છે. આ રવિવારે Kapil Sharma નો શો આવશે નહિ અને તે દરમિયાન સુનીલ દર્શકોને હસાવતા નજર આવશે. તમને જણાવી દઈએ કે, સુનીલ શો 'ઇન્ડિયન આઇડોલ' ના ગ્રાંડ ફિનાલેના શૂટિંગ દરમિયાન નજર આવ્યા છે. આ રવિવારે 'ઇન્ડિયન આઇડોલ' ના ફિનાલેના કારણે કપિલનો શો સોની પર આવશે નહિ.

કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે થયેલ લડાઈ બાદ અલગ-અલગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જેનું પરિણામ તમને જોવા મળી રહ્યું છે. ટીઆરપીમાં ટોપ-૫ માં આવનાર સોની ટીવીનો ‘ધ કપિલ શર્મા શો’ આ વખતે ટીઆરપીમાં ટોપ-૧૦ માં પણ આવી શક્યો નહિ. ૨૬ માર્ચે પ્રસારિત ‘ધ કપિલ શર્મા શો’ ના અંતિમ એપિસોડમાં સુનીલ ગ્રોવર હાજર રહ્યા નહિ અને તેની સાથે આ એપિસોડ વધારે હિટ થયો હતો નહિ. હવે એવી ખબરો સામે આવી રહી છે કે, ‘ધ કપિલ શર્મા શો’ આ રવિવારે ટેલીકાસ્ટ કરવામાં આવશે નહિ. પરંતુ તેનું કારણ સુનીલ ગ્રોવર નથી.

પ્રાપ્ત માહિતી મુજબ, ઇન્ડિયન આઇડોલ સીઝન ૯ નો ભવ્ય સમાપન રવિવારે ૨ એપ્રિલે સોની ટીવી પર બતાવવામાં આવશે. આ કારણે ‘ધ કપિલ શર્મા શો’ ને રવિવારે ટેલીકાસ્ટ કરવામાં આવશે નહિ. જો કે, હજુ સુધી આ વાત પર કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ કોઇપણ ચેનલના નિયમ મુજબ છે. કારણકે જ્યારે પણ કોઈ મોટી ઇવેન્ટ હોય છે તો નિયમિત સ્લોટને બદલી લેવામાં આવે છે.

The post આ વિકેન્ડ પર Kapil Sharma નો નહિ ડૉ. મશહૂર ગુલાટીનો ચાલશે જાદુ appeared first on Vishva Gujarat.

તમામ વિવાદો બાદ અંતે આજે રિલીઝ થશે Pratyusha Banerjee ની શોર્ટ ફિલ્મ

$
0
0

Kamya to Release Pratyusha Banerjee's Short Film Despite of Court's Stay

ટીવી એક્ટ્રેસ Pratyusha Banerjee ના મૃત્યુ પછી તેના જીવન પર આધારિત એક શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મને લઈને ઘણો વિવાદ પણ થયો હતો અને Pratyusha Banerjee ના બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહે મુંબઈ પોલીસમાં કામ્યા પંજાબીની વિરુધ્ધ એક લેખિત ફરીયાદ પણ કરી હતી. ત્યારબાદ કોર્ટનો સ્ટે ઓર્ડર આવ્યો અને એક દિવસ માટે ફિલ્મ રીલીઝ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. પરંતુ બધા વિવાદો વચ્ચે હવે પ્રત્યુષા બેનર્જીની ફિલ્મ ૧ એપ્રિલ એટલે કે આજે રીલીઝ થઇ રહી છે.

એક વાતચીત દરમિયાન કામ્યા પંજાબીએ જણાવ્યું કે, તે પ્રત્યુષાની ફિલ્મ રીલીઝ કરી રહી છે અને મુંબઈના કંટ્રી ક્લબમાં ૧ એપ્રિલ એટલે કે આજે સાંજે ૪ વાગ્યે આ ફિલ્મ રીલીઝ કરવામાં આવશે. કામ્યાએ એવું પણ જણાવ્યું છે કે, ફિલ્મ જોયા પછી બધા પ્રત્યુષાના દર્દને અનુભવી શકશે અને જાણી શકશે કે તે કેટલા દુઃખમાંથી પસાર થઇ છે.

ટીવી એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જીએ ગયા વર્ષે ૧ એપ્રિલે આત્મહત્યા કરી હતી. ત્યારથી તે ચર્ચામાં હતી. પ્રત્યુષા બેનર્જીના મૃત્યુ પછી બિગબોસ કન્ટેસ્ટંટ કામ્યા પંજાબીએ આ ઘોષણા કરી હતી કે, તેણે સ્વર્ગીય એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જી પર એક શોર્ટ ફિલ્મ બનાવી છે. જેમાં પ્રત્યુષા નજર આવી રહી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ પ્રત્યુષાના બોયફ્રેન્ડ રાહુલ રાજથી પ્રેરિત છે. આ શોર્ટ ફિલ્મનું નામ છે હમ કુછ કહ ના શકે.

The post તમામ વિવાદો બાદ અંતે આજે રિલીઝ થશે Pratyusha Banerjee ની શોર્ટ ફિલ્મ appeared first on Vishva Gujarat.

જુઓ..ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

$
0
0

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 01

બીગ બોસ સીઝન ૮ ની સ્પર્ધક રહેલી ટીવી અભિનેત્રી સોનાલી રાઉત ઇન્સ્ટાગ્રામ પર પોતાની અવારનવાર ફોટોસ પોસ્ટ કરતી રહે છે. સોનાલી હિમેશ રેશમિયાની ૨૦૧૪ માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ એક્સપોઝ’ ઝારાના પાત્રની ભૂમિકા નિભાવી હતી.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 02

'ધ એક્સપોઝ' ના સિવાય છેલ્લા વર્ષ રિલીઝ થયેલી ફિલ્મ ‘ગ્રાન્ડ મસ્તી ૨’ માં પણ કામ કરી ચુકી છે.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 03

સોનાલીએ પ્રખ્યાત કોમેડી શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ માં ૨૦૧૪માં જોવા મળી ચુકી છે.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 04

મોડલ, અભિનેત્રી અને ‘બીગ બોસ’ સ્પર્ધક સોનાલી રાઉતનો જન્મ દિલ્હીમાં થયો હતો. સોનાલી રાઉત ભારતની પ્રથમ સુપરમોડલના નામથી ઓળખાતી ઉજ્જ્વલા રાઉતની નાની બહેન છે.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 05

વર્ષ ૨૦૧૦ માં સોનાલી રાઉત તે સમયે ચર્ચામાં આવી, જયારે તેમણે કિંગફિશરના વર્ષના કેલેન્ડર માટે સ્વિમશૂટમાં પોઝ આપ્યો હતો.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 06

તેના સિવાય, વર્ષ ૨૦૧૪ માં રણવીર સિંહ સાથે તે ‘મૈક્સિમ’ મેગેઝીન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવી ચુકી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 07

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 08

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 09

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 010

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 011

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 012

The post જુઓ..ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ appeared first on Vishva Gujarat.


Golmaal Again માં આ રોલમાં નજર આવશે Sanjay Dutt

$
0
0

Sanjay Dutt to make a cameo appearance in Golmaal Again

અજય દેવગણ અને રોહિત શેટ્ટીની જોડી એકવાર ફરીથી લોકોને હસાવવા માટે તૈયાર છે. બંને 'ગોલમાલ ૪' ની સાથે વાપસી કરી રહ્યા છે. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક રીલીઝ થઇ ગયો છે અને હવે ખબર છે કે, Sanjay Dutt ની આ ફિલ્મમાં કેમીયોના રોલમાં નજર આવી શકે છે. અજય દેવગણે તેમના ટ્વીટર એકાઉન્ટ પર ફિલ્મની કાસ્ટ સાથે એક ફોટો પણ શેર કર્યો છે જેમાં Sanjay Dutt પણ નજર આવી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ ૯ માર્ચથી શરુ થઇ ગયું છે. ફિલ્મના હીરો અજય દેવગણે રોહિત શેટ્ટીના જન્મદિવસે તેમને સરપ્રાઈઝ આપતા સોશિયલ મીડિયા પર ફિલ્મની પૂરી સ્ટાર કાસ્ટનો ફર્સ્ટ લૂક જારી કર્યો હતો.

રોહિત શેટ્ટીની કોમેડી ફિલ્મ 'ગોલમાલ' સીરીઝની ફર્સ્ટ ફિલ્મ ૨૦૦૬ માં રીલીઝ થઇ હતી. આ ફિલ્મ ગોલમાલ સીરીઝની ચોથી ફિલ્મ છે. રોહિત શેટ્ટીના ડીરેક્શનમાં બની રહેલ આ ફિલ્મમાં અજય દેવગન, પરિણીતી ચોપડા, તબ્બુ, અરશદ વારસી, તુષાર કપૂર, કૃણાલ ખેમુ, શ્રેયસ તલપડે, નીલ નીતિન મુકેશ, સંજય મિશ્રા અને જોની લીવર જેવા દિગ્ગજ મેઈન રોલમાં છે.

ઉલ્લેખનીય છે કે, ગોલમાલ અગેનની એક્ટ્રેસ પરિણીતી ચોપડાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ગોલમાલ ૧,૨,૩ પછી ૪ નું શૂટિંગ આજથી શરુ થઇ ગયું છે. તમને જણાવી દઈએ કે, આ સીરીઝની બધી ફિલ્મો બોક્સઓફિસ પર સુપરહિટ રહી છે. ગોલમાલ સીરીઝની પ્રથમ ત્રણ ફિલ્મો નું ડિરેકશન કરનાર રોહિત શેટ્ટીની આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ગોલમાલ સીરીઝની આ ફર્સ્ટ ફિલ્મમાં અભિનેત્રી રિમી સેન મેઈન રોલમાં જોવા મળી હતી. બીજી તરફ, બીજી અને ત્રીજી સીરીઝમાં કરીના કપૂર ખાન ફિમેલ લીડમાં હતી. હવે આ સીરીઝમાં તમને અભિનેત્રી પરિણીતી ચોપડા તમને હસાવતી નજર આવશે. અભિનેતા અજય દેવગણે પરિણીતિનું પરિવારમાં સ્વાગત કરતા ટ્વીટ કરી હતી કે, ગોલમાલના પાગલ પરિવારમાં તમારું સ્વાગત છે. સીરીઝની ફર્સ્ટ ફિલ્મ ૨૦૦૬ માં આવી હતી, બીજી ફિલ્મ ૨૦૦૮ માં આવી હતી અને ત્રીજી ફિલ્મ ૨૦૧૦ માં આવી હતી.

તમને જણાવી દઈએ કે, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન હીટ કોમેડી ફિલ્મ 'ગોલમાલ' સીરીઝની ચોથી ફિલ્મમાં અભિનય કરતા નજર આવશે નહિ. જો કે, નિર્દેશક રોહિત શેટ્ટીએ પુષ્ટિ કરી છે કે, સીરીઝની પહેલી બે ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કરીના 'ગોલમાલ ૪' ના એક ખાસ સોંગમાં નજર આવશે.

The post Golmaal Again માં આ રોલમાં નજર આવશે Sanjay Dutt appeared first on Vishva Gujarat.

OMG! બોલિવુડના ‘રામ-લીલા’ Deepika અને રણવીરનું થયું બ્રેકઅપ

$
0
0

Deepika Padukone and Ranveer Singh

ઘણીવાર સાથે દેખાતા રણવીર સિંહ અને Deepika Padukone આજકાલ સોલો અપીયરેન્સ આપી રહ્યા છે. દીપિકાએ તાજેતરમાં ઓસ્કાર પાર્ટી અટેન્ડ કરી તો રણવીર સિંહે તેના પર ચુપ્પી સાધી છે. તાજેતરમાં દીપિકાની હોલિવુડ ડેબ્યુ ફિલ્મ હીટ થઇ હતી તો તેના પર પણ રણવીરે કોઈ કમેન્ટ કરી હતી નહિ.

દીપિકા પાદુકોણ હાલમાં એક બ્રાંડની લોન્ચ પાર્ટીમાં નજર આવી હતી. જ્યાં પત્રકારોએ તેમના રિલેશનને લઈને ઘણા પ્રશ્ન પૂછ્યા હતા. જ્યારે એક પત્રકારે પૂછ્યું કે, શું રણવીર સાથે તેમના બ્રેકઅપના ન્યૂઝ સાચા છે, તો દીપિકાએ કોઈ 'હા' કે 'ના' કોઈ ઉત્તર આપ્યો નહિ અને કહ્યું તમે જે સાંભળવા માંગો છો તે હું બોલીશ.

ખબર તો એવી પણ છે કે, રણવીર અને દીપિકા બંને શાહિદ કપૂરની બર્થડે પાર્ટીમાં પહોચ્યા હતા ત્યારે પણ તેઓ સાથે નજર આવ્યા હતા નહિ. દીપિકાએ જણાવ્યું કે, બે લોકોને સંબંધમાં રહેવા માટે એ જરૂરી છે કે, તેઓ એકબીજાની ડિમાંડ અને સામેવાળાનું પ્રોફેશન સમજે.

ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની રીલ અને રિયલ લાઈફ બંને જોડી વધારે ક્યુટ લાગે છે. રણવીર અને દીપિકા ફિલ્મ 'રામલીલા' ના સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ ક્યારેય બંનેમાંથી કોઈએ પોતાના સંબંધનો સ્વીકાર કર્યો નથી.  આ ફર્સ્ટ ટાઈમ એવું નથી કે જ્યારે દીપિકા અને રણવીરના સંબંધમાં ખટાશ આવી હોય. થોડા સમય પહેલા પણ આ બંનેના બ્રેકઅપના ન્યુઝ ચર્ચામાં આવ્યા હતા. 

દીપિકા સાથે સંબંધને લઈને રણવીર ઘણીવાર પોતાના પ્રેમનો ઈઝહાર સોશિયલ મીડિયા અને ઘણા એવોર્ડ ફંકશનમાં કરી ચૂક્યો છે. પરંતુ દીપિકા તરફથી ક્યારેય પણ આવું ક્યાંય જોવા કે સાંભળવા મળ્યું નથી. પ્રાપ્ત માહિતી મુજબ, રણવીરને એવું લાગે છે કે, દીપિકા તેને અટેંશન આપતી નથી. દીપિકા આ રિલેશનશિપને લઈને એક્સાઈટેડ નથી. તે અત્યારે પોતાનું પૂરું ધ્યાન પોતાના કરિયર પર આપી રહી છે. રણવીરને આ વસ્તુ પસંદ નથી તો આ કારણે તે દીપિકાથી નારાજ છે.

The post OMG! બોલિવુડના ‘રામ-લીલા’ Deepika અને રણવીરનું થયું બ્રેકઅપ appeared first on Vishva Gujarat.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરીએ ફેમિના મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

$
0
0

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 1
બોલીવુડ અભિનેત્રી નરગીસ ફખરીએ તાજેતરમાં જ ફેમિના મેગેઝિનના માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસ્વીર નરગીસ ફખરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરોમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે. આ ફોટોશૂટમાં નરગીસ ફખરીએ બ્લેક કલરની બિકીની પહેરી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 2

ઉલ્લેખનીય છે કે, Nargis Fakhri બોલીવુડની ગ્લેમર અભિનેત્રીઓમાંથી એક છે અને તે હંમેશા પોતાની શરતો પર જીવનારી છે. નરગિસ ફખરી એક મનમોહક અને સુંદર અભિનેત્રી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 3

અભિનેત્રી નરગિસ ફખરી ક્યારેક પોતાના અફેરના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા રહેતી હતી. તો ક્યારેક પોતાના લીક ફોટોસના કારણે ચર્ચામાં રહી છે. નરગિસ ફખરી અમેરિકાનો રિયાલીટી શો અમેરિકન મોડલ સિઝન ૨ નો ભાગ રહી ચુકી છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી નરગિસ ફખરી બોલીવુડ દુનિયામાંથી પ્રથમ કિંગફિશર સ્વિમસ્યુટ કેલેન્ડર ૨૦૦૯ માં જોવા મળી હતી.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 4

હિન્દી સિનેમામાં નરગિસ ફખરીએ ‘રોકસ્ટાર’ માં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેતા રણબીર કપૂરની અપોજીટ અભિનય કરતી જોવા મળી હતી.નરગિસ ફખરી હોલીવુડ ફિલ્મ સ્પાઈમાં સહાયક રોલ તરીકે જોવા મળી ચુકી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 5

નરગિસ ફખરી જન્મ ૨૦ ઓક્ટોબર ૧૯૭૯ રોજ ન્યૂયોર્કમાં થયો હતો. નરગિસ ફખરીના પિતાનું નામ દિવંગત મોહમ્મદ ફખરી છે જે પાકિસ્તાનથી સંબંધ રાખતા હતા. તેમની માતાનું નામ મૈરી છે. નરગિસ ફખરીના માતા-પિતા અલગ થયા ત્યારે તે માત્ર ૬ વર્ષની હતી.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 6

નરગિસ ફખરીએ નિર્દેશક ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘રોકસ્ટાર’ માં રણબીર કપૂરના સાથે રોમેન્ટિક અવતારમાં જોવા મળી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હીટ રહી હતી. આ ફિલ્મના માટે ફિલ્મના બંને લીડને આઈફા હોટેસ્ટ પેઅર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 7

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 8

The post બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરીએ ફેમિના મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Photos : આ છે ‘Kumkum Bhagya’ની ‘આલિયા’નો રીયલ લાઈફ બોયફ્રેન્ડ

$
0
0

Photos 'Kumkum Bhagya' actress Shikha Singh aka Aaliya with Boyfriend

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 1

ટીવી એક્ટ્રેસ શિખા સિંહ અત્યારે પોપ્યુલર સીરીયલ 'કુમકુમ ભાગ્ય' માં આલિયાનો રોલ નિભાવી રહી છે. સીરીયલમાં ભલે આલિયા પૂરવનાં પ્રેમમાં પાગલ હોય પણ રીયલ લાઈફમાં આલિયા એટલે કે શિખાને સાચ્ચો પ્રેમ મળી ગયો છે. રીપોર્ટસ મુજબ, શિખા તેના જૂના મિત્ર કરણ શાહને ડેટ કરી રહી છે.

રીપોર્ટસ મુજબ, શિખા અને કરણ ફ્રી સમયમાં હોલીડે પર એકબીજા સાથે વિતાવે છે. અત્યારે શોમાં આલિયા એટલે કે શિખાની સચ્ચાઈ બાહર આવી ગઈ છે. પ્રજ્ઞાએ મહેરા ફેમેલીની સામે આલિયાની અસલીયત લાવીને મૂકી દીધી છે. જેથી અત્યારે આલિયા પાસે શોમાં કરવા માટે કંઈ જ નથી એટલે અત્યારે તે તેના બોયફ્રેન્ડ કરણ શાહ સાથે રજાઓ ગાળી રહી છે. શિખાએ કરણ સાથે પોતાના આ ફોટા તેના ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે. આગળ જુઓ વધુ ફોટા...

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 2

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 3

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 4

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 5

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 6

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 7

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 8

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 9

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 10

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 11

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 12

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 13

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 14

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 15

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 16

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 17

 

The post Photos : આ છે ‘Kumkum Bhagya’ ની ‘આલિયા’ નો રીયલ લાઈફ બોયફ્રેન્ડ appeared first on Vishva Gujarat.

ડેબ્યુ પહેલા લવ અફેરને લઈને ચર્ચામાં છે સુનીલ શેટ્ટીનો પુત્ર Ahaan Shetty

$
0
0

ડેબ્યુ પહેલા લવ અફેરને લઈને ચર્ચામાં છે સુનીલ શેટ્ટીનો પુત્ર Ahaan Shetty

ahan1

અથિયા પછી સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન બોલિવુડમાં ડેબ્યુ માટે તૈયાર છે. તે બહુ જલ્દી ફિલ્મમેકર સાજિદ નડિયાદવાલાની ફિલ્મથી શૂટિંગ શરુ કરશે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan2

જો કે, ઓનસ્ક્રીન તે કોની સાથે રોમાંસ કરશે તે હજુ સુધી નક્કી નથી પરંતુ તેનો ઓફસ્ક્રીન રોમાંસ પહેલાથી ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા વર્ષોથી અહાન તાનિયા શ્રોફને ડેટ કરી રહ્યો છે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan3

૨૦ વર્ષીય અહાન અને તાનિયાની મુલાકાત સ્કુલના દિવસોમાં થઇ હતી. જયદેવ શ્રોફ અને રોમીલાની પુત્રી તાનિયા અહાન સાથે ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરી ચૂકી છે. ફોટામાં તે પાર્ટી, જીમિંગ, આઉટીંગની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી દેખાઈ રહી છે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan4

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી એક અન્ય સ્ટાર કિડ બોલિવુડમાં એન્ટ્રી કરશે તેવી ચર્ચા છે અને તે છે સુનીલ શેટ્ટીનો ૨૧ વર્ષીય પુત્ર અહાન. સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા તો તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત તો કરી ચૂકી છે તો હવે વારો છે તેમના પુત્ર અહાનનો.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan5

સુનીલ શેટ્ટી મોટાભાગે એક્શન ફિલ્મોમાં નજર આવે છે અને આ કારણે લાગે છે કે અહાનને પણ એક્શન ફિલ્મથી બોલિવુડમાં લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan6

સાજિદ નડિયાદવાલાએ સુનીલ શેટ્ટીના પુત્રને બોલિવુડમાં લોન્ચ કરવાની જવાબદારી ઉઠાવી છે. તે અહાનની ફિલ્મ પ્રોડ્યુસ કરશે, છેલ્લા કેટલાક સમયથી અહાન તેની બોડી બનાવવા માંગે છે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan7

તેને જોતા જ તેની બોલિવુડમાં એન્ટ્રી કરવાની ચર્ચા શરુ થઇ ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, અહાનના પ્રોગ્રેસથી સાજિદ એટલા ખુશ છે કે, તેમને આગળની ટ્રેનિંગ લેવા માટે લંડન મોકલવામાં આવ્યા છે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan8

પ્રાપ્ત માહિતી મુજબ, અહાન એક એક્શન સ્પેશિયાલિસ્ટ પાસેથી ટ્રેનિંગ લઇ રહ્યા છે. તે માર્શલ આર્ટસ શીખશે અને અન્ય ફીઝીકલ ટ્રેનિંગમાંથી પસાર થશે. અહાન લંડનમાં છ મહિના સુધી રહશે. ફિલ્મ વિશે સપ્ટેમ્બરમાં ઘોષણા કરવાની સંભાવના છે. સુનીલ શેટ્ટીના ફ્રેન્સ આ ન્યુઝથી જરૂર ખુશ થશે. આગળ જુઓ વધુ ફોટા.....

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan9

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan10

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan11

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan12

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan13

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan14

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan15

The post ડેબ્યુ પહેલા લવ અફેરને લઈને ચર્ચામાં છે સુનીલ શેટ્ટીનો પુત્ર Ahaan Shetty appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images