Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Bhagyashree નો પુત્ર આ ફિલ્મથી બોલિવુડમાં કરશે ડેબ્યુ

0
0

Bhagyashree’s son to make Bollywood debut with this Film

'ફેન્ટમ ફિલ્મ્સ' તેમની અપકમિંગ ફિલ્મમાં બોલિવુડ અભિનેત્રી Bhagyashree નાં પુત્ર અભિમન્યુ દસાનીને લોન્ચ કરવાના છે. ફિલ્મનું નામ છે 'મર્દ કો દર્દ નહિ હોતા હે'. આ ફિલ્મ વાસન બાલાનાં નિર્દેશનમાં બની રહી છે. દસાનીની સાથે એક અન્ય નવો ચહેરો ફિલ્મમાં છે. આ ફિલ્મમાં મેઈન અભિનેત્રીના રોલમાં રાધિકા મદનને લેવામાં આવી છે. આ ફિલ્મ માટે બંને કલાકાર એક વર્ષથી કઠિન ટ્રેનિંગ માંથી પસાર થઇરહ્યા છે. આ ફિલ્મમાં કેટલાક એવા એક્શન સીન હશે જે તમે પહેલા ક્યારેય પણ જોયા હશે નહિ.

આ ફિલ્મમાં તમિલ સ્ટાર વિજય સેઠુપતિ પણ મેઈન રોલમાં છે. પ્રોડક્શન હાઉસના સંસ્થાપકોમાંથી એક ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે જણાવ્યું કે, વાસન બાલાએ વધારે મજાકિયા માર્શલ આર્ટસવાળી ફિલ્મ લખી છે. આ પ્રકારની વસ્તુ નાં તો મેં વાંચી છે અને ના દેખી છે. આ એકદમ અલગ છે અને હું ખુશ છુ કે, મારે તેને પ્રોડ્યુસ કરવાની છે.

પહેલાના જમાનામાં સલમાનની સાથે કામ કરનાર બોલિવુડ અભિનેત્રી Bhagyashree ને બોલિવુડમાં તેની માસૂમિયત અને સાદગી ભરેલા અંદાજનાં કારણે ઓળખવામાં આવે છે પરંતુ હવે તે ઘણા સમયથી બોલિવુડને બાય-બાય બોલી ચૂકી છે. વર્ષ ૨૦૦૧ માં પ્રદર્શિત ફિલ્મ 'હેલ્લો ગર્લ્સ' દ્ધારા ભાગ્યશ્રીએ એકવાર ફરીથી બોલિવુડમા વાપસી કરી હતી પરંતુ તેને સફળતા મળી હતી નહિ. તે દરમિયાન ભાગ્યશ્રીએ ભોજપુરી, મરાઠી અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. ભાગ્યશ્રી આજકાલ બોલિવુડમાં સક્રિય નથી.

The post Bhagyashree નો પુત્ર આ ફિલ્મથી બોલિવુડમાં કરશે ડેબ્યુ appeared first on Vishva Gujarat.


Rakhi Sawant ની આખરે ધરપકડ, થશે જેલ!

0
0

Rakhi Sawant Arrested For Objectionable Remarks Against Sage Valmiki

તાજેતરમાં ભગવાન વાલ્મિકી અને વાલ્મિકી સમુદાય પર કરવામાં આવેલ વિવાદિત નિવેદનને લઈને ચર્ચામા આવેલ Rakhi Sawant ની પંજાબ પોલીસે ધરપકડ કરી લીધી છે. અભદ્ર ટિપ્પણી કરવાના કેસમાં લુધિયાણાની એક કોર્ટમાં Rakhi Sawant ની વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યો હતો. રાખી સાવંતની ધરપકડ કરવા માટે પોલીસની એક ટીમ સોમવારે વોરંટની સાથે મુંબઈ રવાના થઇ હતી.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાખીએ ભગવાન વાલ્મીકી અને તેમના સમુદાયની વિરુદ્ધ અપમાનજનક નિવેદનબાજી કરી હતી. વારંવાર સમન્સ મોકલવા છતાં પણ રાખી કોર્ટમાં હાજર રહી હતી નહિ અને આ કેસમાં સુનવણી દરમિયાન પુરાવાના આધાર પર કોર્ટે આરોપી રાખી સાવંતને હાજર રહેવા માટે આદેશ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, ફરિયાદ નોંધાવતા રાખી સાવંત પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, રાખીએ ગયા વર્ષે એક ખાનગી ટીવી ચેનલ પર કાર્યક્રમ દરમિયાન મહર્ષિ વાલ્મિકી વિરુધ્ધ ટીપ્પણી કરી હતી. 

આ વાત સાથે જોડાયેલ એક વિડીયો પણ ચર્ચામાં છે. છેલ્લી સુનવણી પર ૯ માર્ચે કોર્ટે ગિરફ્તારી વોરંટ જારી કરતા પોલીસને આરોપીને પકડી લાવવા માટે આદેશ આપ્યો હતો. આ આદેશનું પાલન કરતા થાણા સલેમટાબરીની પોલીસે એક ટીમને મુંબઈ રવાના કરી હતી. ફરિયાદકર્તા એડવોકેટ નરીંદર આદિયાએ જણાવ્યું હતું કે, આરોપી ભલે કેટલો તાકાતવર હોય પરંતુ જ કાનૂની રૂપથી તે બચી શકે નહિ. મને પૂરતો વિશ્વાસ છે કે, કોર્ટ આરોપી રાખી સાવંતને કોર્ટમાં હાજર કરશે. સિનીયર એડવોકેટ મલવિન્દર સિંહે કહ્યું કે, કાનૂન બધા માટે સરખા હોય છે, પોલીસે કોર્ટના આદેશનું પાલન કરવું પડશે.

The post Rakhi Sawant ની આખરે ધરપકડ, થશે જેલ! appeared first on Vishva Gujarat.

OMG! ફેમસ ટીવી એક્ટ્રેસ Nia Sharma નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયું હેક

0
0

Nia Sharma

ઘણી ટીવી સિરિયલ્સમા પોતાની અદાકારીનો જાદુ ચલાવી ચૂકેલ Nia Sharma ફક્ત પોતાની એક્ટિંગથી જ નહિ પોતાની અદાઓ માટે પણ પ્રશંસકોની વચ્ચે ચર્ચામા રહે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર તેના ફોટા વધારે ધૂમ મચાવે છે. પરંતુ અત્યારે સોશિયલ મીડિયાના કારણે આ ટીવી અભિનેત્રી પરેશાન છે. Nia Sharma નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઇ ગયું છે. સોશિયલ મીડિયા પર સતત એક્ટીવ રહેનાર નિયા તેને લઈને વધારે પરેશાન છે. નિયાએ એક પછી એક ઘણી ટ્વીટ કરી પોતાની વાત પ્રસંશકોને જણાવી છે. નિયાએ એક ટ્વીટ કરી પોતાનો ગુસ્સો નીકાળ્યો હતો. ત્યારબાદ એક અન્ય ટ્વીટમા કહ્યું કે, તે શું કરે, ઇન્સ્ટાગ્રામ વગર તો તેને એવું લાગી રહ્યું છે જાણે તેના શરીરનો એક અંગ જતો રહ્યો હોય.

તાજેતરમાં નિયા શર્મા માલદીવમાં વેકેશન એન્જોય કરી પરત આવી છે. નિયાએ તેના વેકેશનના કેટલાક ફોટોઝ તેના ફેંસની સાથે શેર કર્યા છે અને ઇન્ટરનેટ પર તેનો આ અંદાજ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે. ઝી ટીવીની સિરીયલ 'જમાઈ રાજા' ની રોશની એટલે કે, નિયા શર્મા બોલિવુડની ઘણી હસીનાઓને પાછળ છોડી એશિયાની ટોપ સેક્સી યુવતીઓમાં સામેલ થઇ છે. નિયા શર્મા એક ખુબ જ સફળ અને ફેમસ ટીવી એક્ટ્રેસ છે. જે અત્યારે અક્ષય કુમારનાં પ્રોડક્શનની સીરીયલ 'Jamai Raja' માં 'રોશની' ની ભૂમિકામાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, નિયાએ ક્રાઈમ બેઝ્ડ સીરીયલ 'કાલી એક અગ્નિપરીક્ષા' થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

આ પછી તેણે સીરીયલ 'એક હઝારો મેં મેરી બહેના હૈ' માં 'માનવી' નો રોલ નિભાવ્યો હતો જેનાથી તેણે દરેક ઘરમાં પોતાનો આગવી ઓળખ ઉભી કરી હતી. નિયાનું મૂળ નામ નેહા હતું પણ આ નામ તેને કોમન લગતા તેણે પોતાનું નામ નેહામાંથી બદલી 'નિયા' કરી દીધું.

The post OMG! ફેમસ ટીવી એક્ટ્રેસ Nia Sharma નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયું હેક appeared first on Vishva Gujarat.

સલમાન ખાન લોન્ચ કરશે Being Human ઈ-સાઈકલ!

0
0

બોલિવુડ એક્ટર સલમાન ખાન સાઈકલને પોતાના અંગત જીવનમાં વધારે પસંદ કરે છે પરંતુ હવે તે ઈ-સાઈકલ લોન્ચ કરવાના છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ સલમાન ખાનનો જ આઈડિયા છે અને તેમણે તેમની આખી ટીમને તેના માટે કામ કરાવ્યું અને હવે સાઈકલ માર્કેટમાં લોન્ચ થવા તૈયાર છે. તેનું ટ્રાયલ પણ થઇ ગયું છે. આ સાઈકલ પાતળી અને ન્યૂ જનરેશનની જેમ કુલ લૂકમાં હશે.

પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન સાઈકલ દ્ધારા તેમના ફેંસ સુધી પ્રેમ પહોચાડવા માંગે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સમાં સલમાન-શાહરૂખે બીઈંગ હ્યુમન ઈ-સાઈકલથી એન્ટ્રી લીધી હતી. આ સાઈકલ ઓટોમેટિક અને બેટરીથી ચાલનારી હશે. તેના ૫ અલગ-અલગ મોડલ હશે.

ફર્સ્ટ મોડલમાં જો તમે એકવાર પેન્ડલ મારશો તો આગામી એક પેડલ ઓટોમેટિક હશે. આ પ્રકારે અન્ય મોડલમાં ઓટોમેટિક પેડલની સંખ્યા અધિક હશે. મોડલ ૫ માં પાંચ ઓટોમેટિક પેડલ હશે. સાઈકલ અલગ-અલગ ઉંમરના ગ્રુપના લોકો માટે હશે. સલમાન એવું ઈચ્છતા હતા કે, કોઈ એવી વસ્તુ બનાવો જેને બધી ઉંમરના લોકો ઉપયોગ કરી શકે.

The post સલમાન ખાન લોન્ચ કરશે Being Human ઈ-સાઈકલ! appeared first on Vishva Gujarat.

જુઓ..સીરીયલ ‘Taarak Mehta Ka Oolta Chashmah’ના કલાકારોના રીયલ ફેમેલી સાથે Unseen Photos

0
0

Rare And Unseen Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' એક કોમેડી શો છે, જે ગોકુલધામ સોસાયટી અને ફ્લેટના મેમ્બર્સની આસપાસ ફરે છે. ગોકુલધામ સોસાયટી મુંબઈની પાઉડર ગલીમાં આવેલી છે. આ સોસાયટીના લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને દરેક સુખ-દુખમાં એકબીજાની પડખે ઉભા રહે છે. મોટાભાગે આ વાર્તા જેઠાલાલ ગડા અને દયાભાભીની આસપાસ ફરે છે. તેમની વચ્ચે જે પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે તેનાથી જે રમુજ ઉત્પન્ન થાય છે તે લોકોને પેટ પકડીને હસવા પર મજબુર કરી દે છે. આ તો થઇ રીલ ફેમેલીની વાત પણ શું તમે આ સીરીયલના કલાકારોના રીયલ લાઈફ ફેમેલી મેમ્બર્સને જોયા છે. ના ? તો, આજે અમે તમારા માટે કેટલાક એવા ફોટા લાવ્યા છીએ જે તમારી ઓળખાણ તેમના રીયલ ફેમેલી મેમ્બર સાથે કરાવશે.

Taarak Mehta Ka Oolta Chashmah એક કોમેડી શો છે જે છેલ્લા ૮ વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. આ સિરીયલને નીલા ટેલી ફિલ્મસ પ્રાઈવેટ લિમીટેડે પ્રોડ્યુસ કરી છે. આ સીરીયલ આજથી ૮ વર્ષ પહેલા ૨૮ જુલાઈ ૨૦૦૮ ના દિવસે શરુ થઇ હતી. જે સોમવારથી શુક્રવારે રાત્રે ૮.૩૦ એ પ્રસારિત થાય છે. આ સીરીયલ વાર્તા દુનિયાને ઉંધા ચશ્માં પરથી પ્રેરિત છે જેને લેખક તારક મહેતાએ લખી છે.

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

The post જુઓ..સીરીયલ ‘Taarak Mehta Ka Oolta Chashmah’ ના કલાકારોના રીયલ ફેમેલી સાથે Unseen Photos appeared first on Vishva Gujarat.

જુઓ..બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

0
0

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 1

ટીવી અભિનેત્રી અને ડાન્સર રાખી સાવંતને તમે સારી રીતે જાણો છો. બોલિવુડની ડ્રામા ક્વીન કહેવાતી Rakhi Sawant હંમેશા પોતાના વિવાદિત નિવેદનો અને પોતાની અજીબોગરીબ હરકતના કારણે ચર્ચામાં રહે છે. એવું કહેવું ખોટું નથી કે, વિવાદો સાથે રાખી સાવંતનો જૂનો સંબંધ છે.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 2

પછી ભલે પંજાબી ગાયક મીકા સાથે કિસ વિવાદ હોય અથવા બોયફ્રેન્ડને થપ્પડ મારવાનો કેસ. રાખી સાવંત અત્યારના દિવસોમાં ઇન્સ્ટાગ્રામ છવાયેલી છે. રાખી સાવંતે હમણાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના શાનદાર ફોટોસ અપલોડ કર્યા છે. તમને જણાવી દઈએ કે, આ તસ્વીરોને રાખી સાવંતે એક વિડીયો ફોર્મેટમાં શેર કરી છે.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 3

રાખી સાવંત અવારનવાર ચર્ચામાં રહે છે. તે હંમેશા એવું કંઇક કરતી રહેતી હોય છે કે, તે ચર્ચામાં પોતાની જગ્યા બનાવી લે છે.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 4

ઉલ્લેખનીય છે કે, રાખી સાવંત મીડિયામાં ત્યારે આવી જયારે મીકા સિંહની સાથે કિસ વાળો કાંડ થયો હતો. ત્યાર બાદ તે બિગ બોસમાં પણ મહેમાન બની આવી હતી.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 5

રાખી સાવંત એક વાર આમીર ખાનથી પૂછી લીધું હતું કે, તેમણે બીજા લગ્ન કેમ કર્યા? આ પ્રશ્નના જવાબમાં આમીર ખાને રાખી સાવંતથી પૂછ્યું કે શું તેમણે કિરણ પસંદ નથી?

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 6

રાખી સાવંતે કરીના કપૂર પર પણ ટીપ્પણી કરી હતી. એક ટીવી ચેનલથી વાત કરતા રાખી સાવંતે જણાવ્યું હતું કે, બોલીવુડની રિયલ છમ્મક છલ્લો કરીના કપૂર નહિ, પરંતુ તે સ્વયં છે.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 7

આઈટમ ગર્લ રાખી સાવંતે આરોપ લગાવ્યો હતો કે, બોલીવુડ અભિનેત્રી કૈટરીના કૈફે અગ્નિપથના નવા સંસ્કરણનું આઈટમ ગીત ચિકની ચમેલીમાં તેમની કોપી કરી હતી. રાખી સાવંતે રિયાલીટી શો ;ગજબ દેશની અજબ કહાની’ ઘણો ચર્ચિત રહ્યો હતો. રાખી સાવંતે મીડિયાથી જણાવ્યું હતું કે, બાબા રામદેવ તેમના પોતાના છે, જયારે રાહુલ ગાંઘી તેમનું સપનું છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 8

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 9

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 10

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 11

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 12

The post જુઓ..બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો appeared first on Vishva Gujarat.

Shraddha Kapoor ને લઈને ફરહાન અને આદિત્યની વચ્ચે થઇ લડાઈ, જાણો કેમ?

0
0

Did Farhan and Aditya fight over Shraddha Kapoor at a party

બોલિવુડમા અફેર અને બ્રેકઅપની ચર્ચા જેટલી વધારે થયા છે તેટલી બીજી કોઈની ચર્ચા થતી નથી. ફિલ્મ 'આશિકી 2' રિલીઝ અને બ્લોકબસ્ટર થયા પછી Shraddha Kapoor અને આદિત્ય રોય કપૂરની વચ્ચે અફેરની ચર્ચા થવા લાગી હતી. જો કે, બંને આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરતા હતા. તો બીજી તરફ, રોક ઓન 2 રિલીઝ પછી ફિલ્મના લીડ હીરો ફરહાન અખ્તરની સાથે શ્રદ્ધા કપૂરની નજદીકિયા વધાવા લાગી હતી. જો કે, આ બંને પણ પોતાના રિલેશનનો મીડિયાની સામે ક્યારેય સ્વીકાર કર્યો નથી.

તાજેતરમાં મહેશ ભટ્ટની કંપનીએ ૩૦ વર્ષ પૂર્ણ કર્યા હતા જેની ખુશીમા એક પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં ખાસ અને જૂના મિત્રો, આદિત્ય-શ્રદ્ધા જેમણે ભટ્ટ કેમ્પને આશિકી ૨ જેવી સુપરહીટ ફિલ્મ આપી છે તેઓ આ પાર્ટીમા બંને વધારે ક્લોઝ નજર આવ્યા હતા. પરંતુ પાર્ટીમાં હાજર ફરહાન અખ્તરને તે પસંદ આવ્યું નહિ. પરંતુ શ્રદ્ધા કપૂરને તેની જાણ થઇ ગઈ અને તે તુરંત આદિત્ય રોય કપૂરને છોડી ફરહાન અખ્તર પાસે પહોચી. પરંતુ તે પહેલા ફરહાન અખ્તર પાર્ટી છોડી તેમના ઘરે પહોચ્યા હતા.

જો કે, શ્રદ્ધા કપૂરે થોડા સમય પછી આ વાતને સંભાળવા માટે ફરહાન અખ્તરનાં ઘરે પહોચી. બીજી તરફ ફરહાનના ઘરની બહાર આદિત્યની ગાડી પણ જોવા મળી હતી જેનાથી સ્પષ્ટ થાય છે કે, ખુદ આદિત્ય શ્રદ્ધાને લઈને ત્યાં આવ્યા હતા. પરંતુ હવે જોવાની વાત એ છે કે, અંતે શ્રદ્ધા કોની સાથે રિલેશનશિપમા આગળ વધે છે.

The post Shraddha Kapoor ને લઈને ફરહાન અને આદિત્યની વચ્ચે થઇ લડાઈ, જાણો કેમ? appeared first on Vishva Gujarat.

ડૉ. મશહૂર ગુલાટીના ફેંસ માટે ગુડન્યૂઝ, કપિલ શર્માના શોમાં Sunil Grover કરશે વાપસી

0
0

Sunil Grover

Sunil Grover એટલે કે, ડૉ. મશહૂર ગુલાટીએ જ્યારથી 'ધ કપિલ શર્મા શો' છોડ્યો છે ત્યારથી શોને સારો રિસ્પોન્સ મળી રહ્યો નથી. તો બીજી તરફ, Sunil Grover માટે કહેવામાં આવી રહ્યું હતું કે, તે શો પર પરત આવશે નહિ. હવે સુનીલ ગ્રોવરના ફેંસ માટે એક ગુડ ન્યુઝ છે. એવી ખબરો સામે આવી છે કે, સુનીલ ગ્રોવરની શો પર બહુ જલ્દી વાપસી થઇ શકે છે. તે ૭ એપ્રિલે શો નું શૂટિંગ કરશે. ત્યારબાદ ૮, ૧૧ અને ૧૨ એપ્રિલે શેડ્યુલમાં પણ હાજર રહેશે.

ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક સૂત્રો મુજબ, સુનીલ ગ્રોવર અત્યારે પોતાની ઓફિશિયલ રજાઓ માણી રહ્યા છે. તો બીજી તરફ એવી પણ ખબર છે કે, સુનીલ ગ્રોવરે શો છોડી દીધો છે. કપિલ શર્માના શોમાં સુનીલ ગ્રોવરની ગેરહાજરીએ ઘણા પ્રશ્નો ઊભા કરી દીધા છે. પરંતુ સુનીલની આ શોમા વાપસીની અટકળનું કારણ છે કે તે ૨૩ એપ્રિલ સુધી કોન્ટ્રાક્ટમા બંધાયેલા છે. જો તે પૂરો નાં થયો તો સુનીલને તેના બદલે વળતર ચૂકવવું પડશે.

સુત્રોની માનીએ તો સુનીલની શો માં વાપસી પ્રોડક્શન ટીમને મોંઘી પડી છે. ધ કપિલ શર્મા શોમાં ફરીથી આવવા માટે સુનીલે ડબલ ફીસની માંગણી કરી હતી અને તેમના વગર શોની ઘટતી ટીઆરપીને જોઈ ચેનલે આ માંગણી સ્વીકારી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્માએકવાર ફરીથી મુશ્કેલીમાં આવી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી.

બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી છે અને કહ્યું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

તમને જણાવી દઈએ કે, જ્યારે ફ્લાઈટ દરમિયાન કપિલ અને સુનીલ વચ્ચે ઝઘડો થયો ત્યારથી શોમાં સુનીલ, સુગંધા મિશ્રા, અલી અસગર, ચંદન પ્રભાકર શોમાં નજર આવી રહ્યા નથી. ખબર તો એવી પણ હતી કે, તેમણે કપિલ અને તેમના શો ને બાયકોટ કરી દીધો છે.

The post ડૉ. મશહૂર ગુલાટીના ફેંસ માટે ગુડન્યૂઝ, કપિલ શર્માના શોમાં Sunil Grover કરશે વાપસી appeared first on Vishva Gujarat.


બોલિવુડ અભિનેતા Vinod Khanna ની તબિયત સુધારા પર

0
0

Vinod Khanna

બોલિવુડનાં દિગ્ગજ એક્ટર્સમાં સામેલ Vinod Khanna ની અચાનક તબિયત ખરાબ થવાના કારણે મુંબઈની એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ડીહાઈડ્રેશનની પરેશાનીના કારણે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોકટરોનું કહેવું છે કે, હવે તેમની સ્થિતિમાં સુધારો છે. વિનોદ ખન્નાનો પુત્ર રાહુલ ખન્નાએ જણાવ્યું કે, ડીહાઈડ્રેશનની સમસ્યાનાં કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. એકટર વિનોદ ખન્નાની સ્થિતિમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે અને ડોક્ટર્સનું કહેવું છે કે, તેમને બહુ જલ્દી ડીસચાર્જ કરવામાં આવશે.

વિનોદ ખન્નાનાં પુત્ર રાહુલ ખન્નાએ કહ્યું કે, અમારો પૂરો પરિવાર હોસ્પિટલ અને ડોક્ટર્સ દ્ધારા કરવામાં આવેલ દેખરેખને આભારી છે. વિનોદ ખન્નાએ મેરે અપને, કુર્બાની, પૂરબ ઔર પશ્ચિમ, રેશમા ઔર શેરા, હાથ કી સફાઈ, હેરા ફેરી, મુકદ્દર કા સિકંદર જેવી ઘણી શાનદાર ફિલ્મો કરી છે. વિનોદ ખન્નાનું નામ એવા એક્ટર્સમા સામેલ હતું જેમણે શરૂઆત તો વિલનના રોલથી કરી હતી પરંતુ પછી હીરો બની ગયા હતા. વિનોદ ખન્નાએ ૧૯૭૧ માં સોલો લીડ રોલમાં ફિલ્મ 'હમ તુમ ઔર વો' મા કામ કર્યું હતું.

The post બોલિવુડ અભિનેતા Vinod Khanna ની તબિયત સુધારા પર appeared first on Vishva Gujarat.

૮ વર્ષ પછી…. બનશે આમિર ખાનની ‘3 Idiots’ની રીમેક

0
0

3 Idiots

બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મોની રિમેક બનતી રહે છે પરંતુ કોઈ ઇન્ડિયન ફિલ્મની હોલિવુડમાં રિમેક બને તો! આ કમાલ કરવા જઈ રહી છે આમિર ખાનની એક ફિલ્મ. પ્રાપ્ત માહિતી મુજબ, ૨૫ ડિસેમ્બરે ૨૦૦૯ નાં રોજ રિલીઝ થયેલ રાજૂ હીરાની અને આમિર ખાનની સુપરહીટ ફિલ્મ '3 Idiots' એકવાર ફરીથી લોકોને હસાવવા માટે તૈયાર છે. પરંતુ તેમાં પણ એક ટ્વીસ્ટ છે.

નિર્દેશક રાજૂ હિરાની અને આમિર ખાનની ફિલ્મ 3 ઈડિયટ્સનો જાદુ હજુ પણ ફેન્સમાં બરકરાર છે અને કદાચ એટલા માટે જ આ ફિલ્મની મેક્સિકોમા રિમેક બનવા જઈ રહી છે. આમિર ખાન, માધવન અને શરમન જોશી સ્ટારર ફિલ્મ 3 ઈડિયટ્સનાં મેક્સિકોનાં ફેંસ માટે '3 ઈડિયોટાસ' નામથી રિમેક બનવાની તૈયારી છે. આ ફિલ્મના ડિરેક્ટર હશે કોલોર્સ બોલાડો. મેક્સિકન મૂવી '3 ઈડિયોટાસ' 2 જૂન ૨૦૧૭ નાં રોજ રિલીઝ થશે.

બોલિવુડ ફિલ્મ 3 ઈડિયટ્સનાં મેક્સિકન વર્ઝનમાં આમિર ખાનના રોલમાં એક્ટર અલફાંસો ડોસાલ નજર આવશે. એટલે કે, બધાના ફેવરેટ ફુનસુક વાંગડુનો રોલ હવે મેક્સિકોમાં પોતાનો જાદુ ચલાવશે. 3 ઈડિયટ્સે માત્ર બોક્સ ઓફીસ પર રેકોર્ડ તોડ્યા નથી પરંતુ દર્શકો તરફથી ફિલ્મે વધારે પ્રેમ અને ઈજ્જત પણ કમાઈ છે. ત્યાં સુધી કે, ચીનની કેટલીક યુનિવર્સિટીઝમાં ડીપ્રેશન સામે લડવા માટે બોલિવુડ ફિલ્મ 3 ઈડિયટ્સ જોવાની સલાહ પણ આપવામાં આવે છે. આ ફર્સ્ટ ભારતીય ફિલ્મ છે જેણે ચીનમાં ૧૦૦ કરોડનો બિઝનેશ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, નિર્દેશક રાજુ હિરાનીને જ્યારે 3 ઈડિયટ્સનાં મેક્સિકન રિમેક વિષે વાત કરવામાં આવી તો તેમણે આ વિષે કંઈપણ કમેન્ટ કરવાનો ઇનકાર કરી દીધો.

 

The post ૮ વર્ષ પછી…. બનશે આમિર ખાનની ‘3 Idiots’ ની રીમેક appeared first on Vishva Gujarat.

કપિલ શર્મા શોમાં વાપસીની ખબરો પર Sunil Grover એ તોડી ચુપ્પી

0
0

Sunil Grover

'ધ કપિલ શર્મા શો' મા ડબલ ફીસની સાથે વાપસીની ખબરોની વચ્ચે Sunil Grover નું એક નવું નિવેદન આવ્યું છે અને તે કન્ફયુઝન કરવાવાળું પણ છે. ટ્વીટર પર Sunil Grover એ લખ્યુ છે કે, તે ફક્ત પૈસા માટે કામ કરતા નથી અને તેમને ઈજ્જત વધારે વ્હાલી છે. હવે આ નવી ટ્વીટની સાથે સુનીલે તેમના ફેંસને એકવાર ફરીથી દુવિધામાં મૂકી દીધા છે કે, કપિલ શર્મા શો પર તેમની વાપસી થશે કે નહિ? સુનીલ ગ્રોવર એટલે કે, ડૉ. મશહૂર ગુલાટીએ જ્યારથી 'ધ કપિલ શર્મા શો' છોડ્યો છે ત્યારથી શોને સારો રિસ્પોન્સ મળી રહ્યો નથી. તો બીજી તરફ, સુનીલ માટે કહેવામાં આવી રહ્યું હતું કે, તે શો પર પરત આવશે નહિ. પરંતુ આજે સવારે એવી ખબરો સામે આવી હતી કે, સુનીલ ગ્રોવરની શો પર બહુ જલ્દી વાપસી થઇ શકે છે. તે ૭ એપ્રિલે શો નું શૂટિંગ કરશે. ત્યારબાદ ૮, ૧૧ અને ૧૨ એપ્રિલે શેડ્યુલમાં પણ હાજર રહેશે.

ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક સૂત્રો મુજબ, સુનીલ ગ્રોવર અત્યારે પોતાની ઓફિશિયલ રજાઓ માણી રહ્યા છે. તો બીજી તરફ એવી પણ ખબર છે કે, સુનીલ ગ્રોવરે શો છોડી દીધો છે. કપિલ શર્માના શોમાં સુનીલ ગ્રોવરની ગેરહાજરીએ ઘણા પ્રશ્નો ઊભા કરી દીધા છે. પરંતુ સુનીલની આ શોમા વાપસીની અટકળનું કારણ છે કે તે ૨૩ એપ્રિલ સુધી કોન્ટ્રાક્ટમા બંધાયેલા છે. જો તે પૂરો નાં થયો તો સુનીલને તેના બદલે વળતર ચૂકવવું પડશે. સુત્રોની માનીએ તો સુનીલની શો માં વાપસી પ્રોડક્શન ટીમને મોંઘી પડી છે. ધ કપિલ શર્મા શોમાં ફરીથી આવવા માટે સુનીલે ડબલ ફીસની માંગણી કરી હતી અને તેમના વગર શોની ઘટતી ટીઆરપીને જોઈ ચેનલે આ માંગણી સ્વીકારી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્માએકવાર ફરીથી મુશ્કેલીમાં આવી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી છે અને કહ્યું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

The post કપિલ શર્મા શોમાં વાપસીની ખબરો પર Sunil Grover એ તોડી ચુપ્પી appeared first on Vishva Gujarat.

હવે કંઇક આવી દેખાઈ રહી છે ‘Bidaai’સિરીયલની આ એક્ટ્રેસ

0
0

Bidaai

હવે કંઇક આવી દેખાઈ રહી છે 'Bidaai' સિરીયલની આ એક્ટ્રેસ

parul1

શું તમને સ્ટાર પ્લસ પર આવનારી સિરીયલ 'સપના બાબુલ કા....Bidaai' ની રાગિની યાદ છે. જો ના તો તમને જણાવી દઈએ કે, આ રોલ પારુલ ચૌહાણે પ્લે કર્યો હતો.

ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

parul2

તેણે સિરીયલમાં પારુલ નામની એક શ્યામ યુવતીનો રોલ પ્લે કર્યો હતો, જે રિયલ લાઈફમાં પણ ઘણી શ્યામ હતી.

ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

parul3

જો કે, તે વખતની રાગિણી અને અત્યારની રાગિણીની લૂકમાં ઘણો બદલાવ આવી ગયો છે. આ સિરીયલ ઓક્ટોબર, ૨૦૦૭ થી શરુ થઈ અને નવેમ્બર ૨૦૧૦ માં પૂર્ણ થઈ હતી.

ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

parul4

સીરીયલમાં સાધનાનો રોલ એક્ટ્રેસ સારા ખાને પ્લે કર્યો હતો.

ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

parul5

પારુલ ચૌહાણ અત્યાર સુધીમાં ઘણાટીવી શોમાં કામ કરી ચૂકી છે. તેનો પહેલો ટીવી શો 'બિદાઈ' હતો. ત્યાર બાદ તે ડાન્સ શો 'ઝલક દિખલા જા', 'રિશ્તો સે બડી પ્રથા', 'અમૃત મંથન', 'પુનર્વિવાહ' અને 'મેરી આશિકી તુમસે હી'માં દમદાર રોલ કરી ચૂકી છે.

ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

parul6

પારુલે જણાવ્યું કે, જ્યારે તે 'બિદાઈ' સિરીયલ માટે ઓડિશન આપવા ગઈ હતી ત્યારે પ્રોડ્યુસર રાજન શાહી અને કાસ્ટીંગ ડિરેક્ટર વિવેક જૈને મને રાગિણીના રોલ માટે પસંદ કરી હતી. સ્ટોરીની મુજબ તેમને શ્યામ રંગ ધરાવતી છોકરીની જરૂર હતી. આગળ જુઓ વધુ ફોટા.....

ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

parul7

ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

parul8

ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

parul9

ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

parul10

ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

parul11

ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

parul12

The post હવે કંઇક આવી દેખાઈ રહી છે ‘Bidaai’ સિરીયલની આ એક્ટ્રેસ appeared first on Vishva Gujarat.

Disha Patani એ શેર કર્યો દરિયામાં યોગાસન કરતો હોટ વિડીયો

0
0

Disha Patani એ શેર કર્યો દરિયામાં યોગાસન કરતો હોટ વિડીયો

disha-patani-posts-sizzling-video-for-instagram-1
તમને ખબર જ હશે કે, દિગ્ગજ ચીની અભિનેતા જેકી ચાનના સાથે Disha Patani ની એક ચીની ફિલ્મ કુંગ ફૂ યોગા આવી રહી છે.

Trying some yoga in water effects of #kungfuyoga releasing on 3 feb ❤️

A video posted by disha patani (@dishapatani) on Jan 6, 2017 at 9:06pm PST

Disha Patani એ શેર કર્યો દરિયામાં યોગાસન કરતો હોટ વિડીયો

disha-patani-posts-sizzling-video-for-instagram-2

આ પ્રમોશનના માટે દિશા પટાનીએ દરિયાની અંદર યોગાની એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ ફિલ્મ ૩ ફ્રેબુઆરીએ રિલીઝ થઈ રહી છે.

Disha Patani એ શેર કર્યો દરિયામાં યોગાસન કરતો હોટ વિડીયો

disha-patani-posts-sizzling-video-for-instagram-3

તેના કારણે તાજેતરમાં દિશા પટાની છેલ્લા વર્ષની સૌથી સફળ ફિલ્મોમાં પ્રખ્યાત ફિલ્મ ‘ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’ માં જોવા મળી હતી.

Disha Patani એ શેર કર્યો દરિયામાં યોગાસન કરતો હોટ વિડીયો

disha-patani-posts-sizzling-video-for-instagram-4

The post Disha Patani એ શેર કર્યો દરિયામાં યોગાસન કરતો હોટ વિડીયો appeared first on Vishva Gujarat.

સોનમ કપૂરના “Beautiful”ફોટા

0
0

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 1
ફિલ્મ પ્રેમ રતન ધન પાયોને લઈને અભિનેત્રી સોનમ કપૂરહાલ ફરી એકવાર ચર્ચામાં છે. સોનમ કપૂર ભારતની સૌથી વધુ લોકપ્રિય સેલીબ્રીટી છે.

સોનમ કપૂરે અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મફેર એવોર્ડ નોમીની હતી અને બે સ્ટારડસ્ટ એવોર્ડ્સ પણ જીત્યાં છે. સોનમ કપૂરે ભણસાલીની રોમેન્ટિક ફિલ્મ સાવરિંયા સાથે ૨૦૦૭ માં તેના અભિનયની શરૂઆત કરી હતી. બોક્સ ઓફિસ પર નિષ્ફળ હોવા છતાં, સોનમ કપૂર કામગીરી તેના ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા નવોદિત પુરસ્કાર માટે નામાંકન મળ્યું હતું. રોમેન્ટિક નાટક રાંઝણા (૨૦૧૩) માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન માટે તેના પ્રથમ ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. તે પણ અત્યંત સફળ બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ (2013) માં થોડા સમય માટે દર્શાવવામાં આવ્યા હતી અને રોમેન્ટિક કોમેડી Khoobsurat (2014) માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જુઓ આગળ વધુ ફોટોસ....

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 2

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 3

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 4

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 5

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 6

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 7

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 8

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 9

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 10

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 11

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 12

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 13

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 14

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 15

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 16

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 17

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 18

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 19

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 20

The post સોનમ કપૂરના “Beautiful” ફોટા appeared first on Vishva Gujarat.

‘Bhabi Ji Ghar Par Hai’નાં ફેંસને વધુ એક ઝટકો, ગોરી મેમ કહેશે શોને અલવિદા!

0
0

Is Saumya Tandon quitting Bhabi Ji Ghar Par Hai

'Bhabi Ji Ghar Par Hai' શો ઘણા સમયથી દર્શકોની વચ્ચે ફેવરેટ છે અને શોનો એક મહત્વનો ભાગ છે ગોરી મેમ એટલે કે અનીતા ભાભી. પરંતુ Bhabi Ji Ghar Par Hai ના ફેંસ માટે મોટો ઝટકો છે. જૂની અંગૂરી ભાભી પછી હવે અનિતા ભાભીએ શો છોડવાનું મન બનાવી લીધું છે. સૌમ્યા ટંડન ડાન્સિંગ રિયાલીટી શો 'ડાંસ ઇન્ડિયા ડાંસ' થી ફેમસ થઇ છે. સૌમ્યા ટંડનનું શો છોડવાનું કરાણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે, તે લાંબા સમયથી એક જ પ્રકારનો રોલ પ્લે કરી રહી છે. સૌમ્યા ટંડન હવે કંઇક નવું કરવા માંગે છે. સૂત્રો પ્રમાણે સૌમ્યાનો શો સાથેનો કોન્ટ્રાક્ટ પૂરો થઇ ગયો છે અને હવે તે તેને રિન્યુ કરાવવાના મૂડમાં નથી.

થોડા દિવસ પહેલા 'ભાભીજી ઘર પર હે' ની જૂની અંગૂરી ભાભી એટલે કે, શિલ્પા શિંદે એવું કહી સનસની ફેલાવી દીધી હતી કે, સીરીયલની પ્રોડ્યુસર બેનિફર કોહલીના પતિ સંજય કોહલી તેની સાથે છેડતી કરતા હતા. તો હવે જોવું રહ્યું કે, શોથી અલગ થયા પછી શું સૌમ્યા ટંડન આ કેસમાં કોઈ ખુલાસો કરે છે કે નહિ? 'ભાભી જી ઘર પર હે' થી પોતાની ઓળખાણ બનાવી ચૂકેલી ટીવી એક્ટ્રેસ સૌમ્યા ટંડનને અનીતા ભાભીના રોલમાં ઘણું પસંદ કરવામાં આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ, સૌમ્યા લાંબા સમયથી તેના બોયફ્રેન્ડ સૌરભ દેવેન્દ્ર સિંહની સાથે રિલેશનશિપમાં હતી. ત્યારબાદ તેણે મેરેજ કરી લીધા હતા.

The post ‘Bhabi Ji Ghar Par Hai’ નાં ફેંસને વધુ એક ઝટકો, ગોરી મેમ કહેશે શોને અલવિદા! appeared first on Vishva Gujarat.


OMG! સુનીલ ગ્રોવરની વાપસી પહેલા Kapil Sharma એ કરી આ ડિમાન્ડ

0
0

Kapil Sharma demands for 50 Percent increment in his fees

Kapil Sharma નાં કારણે તેમના શોમાંથી સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા શો છોડી જતા રહ્યા છે. તેનાથી આ શોની ટીઆરપી પર વધારે અસર પડી છે અને ટીઆરપી ચાર્ટમાં શો ચોથા નંબરથી દસમાં નંબર પર પહોચી ગયો છે. સોની ચેનલે Kapil Sharma ને અલ્ટીમેટમ આપ્યું છે કે, તે બહુ જલ્દી બધાને શોમાં પરત બોલાવે અને શોની ટીઆરપી વધારે. પરંતુ લાગે છે કે, કપિલને તેનાથી કોઈ ફર્ક પડતો નથી. સુનીલ ગ્રોવર એટલે કે, ડૉ. મશહૂર ગુલાટીએ જ્યારથી  'ધ કપિલ શર્મા શો' છોડ્યો છે ત્યારથી શોને સારો રિસ્પોન્સ મળી રહ્યો નથી.

પ્રાપ્ત માહિતી મુજબ, કપિલ તેની ફીસમાં ૫૦% વધારો ઈચ્છે છે. પરંતુ શું કપિલ તેટલી ફીસ માટે લાયક છે? એક તરફ કપિલ પોતાની ફીસમાં વધારો કરવા ઈચ્છે છે, તો બીજી તરફ સુનીલ ગ્રોવર શોમાં પરત આવવા માટે તૈયાર નથી. સુનીલ ગ્રોવરે કહ્યું કે, હું ફક્ત એક્ટિંગ કરવા માંગુ છુ, જેથી લોકોનું મનોરંજન થાય. મારા માટે કંઈ કરવું અને કંઈ ના કરવાનું કારણ ફક્ત પૈસા નથી. કપિલ શર્માના શોમાં સુનીલ ગ્રોવરની ગેરહાજરીએ ઘણા પ્રશ્નો ઊભા કરી દીધા છે. પરંતુ સુનીલની આ શોમાં વાપસીની અટકળનું કારણ છે કે તે ૨૩ એપ્રિલ સુધી કોન્ટ્રાક્ટમા બંધાયેલા છે. જો તે પૂરો નાં થયો તો સુનીલને તેના બદલે વળતર ચૂકવવું પડશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્માએકવાર ફરીથી મુશ્કેલીમાં આવી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી છે અને કહ્યું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

The post OMG! સુનીલ ગ્રોવરની વાપસી પહેલા Kapil Sharma એ કરી આ ડિમાન્ડ appeared first on Vishva Gujarat.

Vinod Khanna ને બીમારીએ આટલા બદલી નાખ્યા!

0
0

Vinod Khanna is unrecognizable in this picture from hospital

બોલિવુડનાં ફેમસ એક્ટર Vinod Khanna બીમાર પડી ગયા છે. શુક્રવારે તેમને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. Vinod Khanna નાં શરીરમાંથી પાણી ઘટી જવાના કારણે તેમને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા હતા. તે દરમિયાન તેમનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ વધારે કમજોર દેખાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડનાં દિગ્ગજ એક્ટર્સમાં સામેલ વિનોદ ખન્નાની અચાનક તબિયત ખરાબ થવાના કારણે મુંબઈની એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોકટરોનું કહેવું છે કે, હવે તેમની સ્થિતિમાં સુધારો છે. વિનોદ ખન્નાનો પુત્ર રાહુલ ખન્નાએ જણાવ્યું કે, ડીહાઈડ્રેશનની સમસ્યાનાં કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. એકટર વિનોદ ખન્નાની સ્થિતિમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે.

વિનોદ ખન્નાનાં પુત્ર રાહુલ ખન્નાએ કહ્યું કે, અમારો પૂરો પરિવાર હોસ્પિટલ અને ડોક્ટર્સ દ્ધારા કરવામાં આવેલ દેખરેખને આભારી છે. વિનોદ ખન્નાએ મેરે અપને, કુર્બાની, પૂરબ ઔર પશ્ચિમ, રેશમા ઔર શેરા, હાથ કી સફાઈ, હેરા ફેરી, મુકદ્દર કા સિકંદર જેવી ઘણી શાનદાર ફિલ્મો કરી છે. વિનોદ ખન્નાનું નામ એવા એક્ટર્સમા સામેલ હતું જેમણે શરૂઆત તો વિલનના રોલથી કરી હતી પરંતુ પછી હીરો બની ગયા હતા. વિનોદ ખન્નાએ ૧૯૭૧ માં સોલો લીડ રોલમાં ફિલ્મ 'હમ તુમ ઔર વો' મા કામ કર્યું હતું.

The post Vinod Khanna ને બીમારીએ આટલા બદલી નાખ્યા! appeared first on Vishva Gujarat.

સુનીલ ગ્રોવરને શોમાં પરત ફરવા Sunil Pal એ કરી અપીલ

0
0

Comedian Sunil Pal urges Kapil and Sunil to make peace

સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની વચ્ચે ચાલી રહેલ વિવાદ બંધ થવાનું નામ લેતો નથી. લોકો સુનીલને મનાવવા માટે પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે. તેવામાં ફેમસ કોમેડિયન Sunil Pal એ શોમાં પરત આવવા માટે સુનીલને આજીજી કરી છે. Sunil Pal એ ફેસબુક પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે સુનીલ ગ્રોવરને કપિલને માફ કરી શો માં પરત આવવા માટે દરખાસ્ત કરી રહ્યા છે. આ ઈમોશનલ વિડીયોમાં સુનીલ પાલ એવું કહેતા નજર આવી રહ્યા છે કે, કંઈપણ કરી તમે બંને સાથે આવી જાઓ. વિડીયો શેર કરતા સમયે સુનીલ પાલે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર માટે સોરી પણ લખ્યું છે.

સુનીલ પાલે એવું પણ કહ્યું છે કે, હું માનું છુ કે, કપિલ સાથે ભૂલ થઇ ગઈ પરંતુ તેમને માફ કરો અને શોમાં પરત આવી જાઓ. કારણકે મતભેદ દરેક પરિવારમાં હોય છે. સુનીલ પાલે સુનીલ ગ્રોવરને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, કપિલનાં શોના કારણે ઓછામાં ઓછામાં ૫૦૦ લોકોના ઘર ચાલે છે. તેમના રોજગાર છીનવો નહિ. કપિલ શર્માના શોમાં સુનીલ ગ્રોવરની ગેરહાજરીએ ઘણા પ્રશ્નો ઊભા કરી દીધા છે. પરંતુ સુનીલની આ શોમા વાપસીની અટકળનું કારણ છે કે તે ૨૩ એપ્રિલ સુધી કોન્ટ્રાક્ટમા બંધાયેલા છે. જો તે પૂરો નાં થયો તો સુનીલને તેના બદલે વળતર ચૂકવવું પડશે.

કપિલ શર્માનાં કારણે તેમના શોમાંથી સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા શો છોડી જતા રહ્યા છે. તેનાથી આ શોની ટીઆરપી પર વધારે અસર પડી છે અને ટીઆરપી ચાર્ટમાં શો ચોથા નંબરથી દસમાં નંબર પર પહોચી ગયો છે. સોની ચેનલે કપિલને અલ્ટીમેટમ આપ્યું છે કે, તે બહુ જલ્દી બધાને શોમાં પરત બોલાવે અને શોની ટીઆરપી વધારે. પરંતુ લાગે છે કે, કપિલને તેનાથી કોઈ ફર્ક પડતો નથી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્માએકવાર ફરીથી મુશ્કેલીમાં આવી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી છે અને કહ્યું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

The post સુનીલ ગ્રોવરને શોમાં પરત ફરવા Sunil Pal એ કરી અપીલ appeared first on Vishva Gujarat.

એકવાર ફરીથી સાથે જોવા મળશે એક્સ લવ બર્ડ્સ Deepika Padukone અને રણબીર કપૂર!

0
0

Ranbir Kapoor and Deepika Padukone to come together for a commercial

એકવાર ફરીથી એક્સ કપલ રણબીર કપૂર અને Deepika Padukone ની જોડી તેમના ફેંસને જોવા મળી શકે છે. રણબીર કપૂર અને Deepika Padukone ની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ હંમેશાથી બોલિવુડની ગલીઓમાં ચર્ચામાં રહી છે. ફિલ્મોમાં તેમની કેમેસ્ટ્રીને હંમેશાથી પસંદ પણ કરવામાં આવે છે. એવી ખબર આવી રહી છે કે, આ બંને એકવાર ફરીથી સાથે કામ કરવાના છે પરંતુ આ વખતે આ એક્સ કપલ કોઈ ફિલ્મમાં નહિ પરંતુ એક એડ શૂટ માટે સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. રણબીર કપૂર બહુ જલ્દી એક ફોનની બ્રાંડ માટે શૂટ કરવાના છે અને કંપની ઈચ્છે છે કે, આ જાહેરાતમાં દીપિકા પાદુકોણને પણ રણબીરની અપોઝીટ લેવામાં આવે.

તમને જણાવી દઈએ કે, રણબીર કપૂર બે દિવસ સુધી કોમર્શિયલ શૂટિંગ કરશે. બી-ટાઉનમાં જ્યારે પણ એક્સ કપલની સાથે કામ કરવાની ખબર આવે છે. તો તે હંમેશા તુલ પકડી લે છે અને હવે તો વાત એક જમાનાના લવ બર્ડ્સ રહેલ રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની છે. રણબીર અને દીપિકા લાસ્ટ ટાઈમ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'તમાશા' માં સાથે જોવા મળ્યા હતા.

બોક્સ ઓફિસ તેમની ફિલ્મ 'તમાશા' એ કંઈ ખાસ કમાલ બતાવ્યો નહિ પરંતુ આ બંનેની કેમેસ્ટ્રીએ એકવાર ફરીથી ક્રિટીક્સ તરફથી પ્રશંસા મેળવી છે. જો કે, બંને હવે સિંગલ છે અને પોત-પોતાના કામમાં વ્યસ્ત છે. એક તરફ, જ્યાં રણબીર સંજય દત્તની બાયોપિકમાં કામ કરી રહ્યા છે તો બીજી તરફ દીપિકા પણ સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ 'પદ્માવતી' નાં આગામી શેડ્યુલની તૈયારી કરી રહી છે.

The post એકવાર ફરીથી સાથે જોવા મળશે એક્સ લવ બર્ડ્સ Deepika Padukone અને રણબીર કપૂર! appeared first on Vishva Gujarat.

સલમાન કરતા મોટા સુપરસ્ટાર છે ‘Baahubali’પ્રભાસ, આ રહ્યો પુરાવો!

0
0

Baahubali

Baahubali ની સફળતાની સાથે પ્રભાસ સ્ટારડમમાં સલમાન ખાનને પાછળ છોડી ચૂક્યા છે. જી હાં, બાહુબલી ૨ સાથે જોડાયેલ તાજેતરની ઇવેન્ટમાં કંઈક આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. બીજું કોઈ કહે તો પ્રશ્ન આટલો મોટો ના હોય પરંતુ આવું ખુદ બાહુબલીની ટીમનું માનવું છે. બાહુબલી વિશે વાત કરતા ફિલ્મના ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી સેન્થીલ કુમારે કહ્યું કે, બધા બાહુબલીના ડિરેકટર રાજામૌલીને ભારતના જેમ્સ કેમરૂન કહે છે. જ્યારે મારું માનવું છે કે, રાજામૌલીનું ટેલેન્ટ ઘણું શ્રેષ્ઠ છે અને જેમ્સ કેમરૂનને હોલિવુડના રાજામૌલી કહેવા જોઈએ.

બીજી તરફ, ફિલ્મના નેશનલ એવોર્ડ વિનર 'બાહુબલી' ના પ્રોડક્શન ડિઝાઈનર સાબૂ સેરિલનું કહેવું છે કે, આ ફિલ્મ સાથે જોડાઈ તે ગર્વ અનુભવે છે. તેની સાથે તેમણે પ્રભાસને સલમાન ખાન કરતા મોટા સ્ટાર જણાવ્યા છે. સાબૂ સેરિલે કહ્યું કે, મેં બાહુબલીના શૂટિંગ દરમિયાન પ્રભાસનો ક્રેઝ જોયો છે. જેટલા લોકો અહીં હાજર છે તેમને જોવા માટે સેટ પર તેનાથી વધારે ૧૦૦ ગણી ભીડ થઇ જતી હતી. ત્યારે મેં મારી પત્નીને જણાવ્યું હતું કે, મેં આટલા બધા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે પરંતુ આટલો બધો ક્રેઝ મેં કોઈના માટે જોયો નથી.

ઉલ્લેખનીય છે કે, બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. બાહુબલી ૨ નું ટ્રેલર શાનદાર છે પરંતુ ટ્રેલર જોઈ દર્શકોને હજુ પણ આ પ્રશ્નનો ઉત્તર ના મળ્યો કે, 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ટ્રેલરમાં શ્રેષ્ઠ લોકેશન્સ, વોર સીન્સ અને શાનદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બતાવામાં આવ્યા છે.

એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મની સાથે એક નવો રેકોર્ડ બનશે અને તેના માટે ફિલ્મની આખી ટીમ સખત મહેનત કરી છે. ફિલ્મના ડિરેક્ટરે જણાવ્યું કે, 'બાહુબલી ૨' માં નવી ટેકનીકનો શાનદાર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં કેટલાક એવા પ્રોપ્સ યુઝ કરવામાં આવ્યા છે. જે જોવામાં એકદમ રિયલ લાગે છે. ફિલ્મને જોતા સમયે દર્શકોને ખબર પડશે નહિ કે, સ્ક્રીન પર દેખાતી વસ્તુ રિયલ છે કે નકલી.

The post સલમાન કરતા મોટા સુપરસ્ટાર છે ‘Baahubali’ પ્રભાસ, આ રહ્યો પુરાવો! appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images