Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Bollywood સ્ટાર્સની આ વિચિત્ર આદતો વિશે જાણી હેરાન થઇ જશો તમે!

$
0
0

Bollywood

જિતેન્દ્ર

jitendra

સામાન્ય માણસમાં ઘણી વિચિત્ર આદતો હોય છે જે તમને દંગ કરી દે છે. તમને તે જાણીને નવાઈ લાગશે કે, આપણા ઘણા Bollywood સ્ટાર્સ એવા પણ છે જે આવી આદતોના ગુલામ હોય છે, જેને તમે જાણતા હશો નહિ. તેમની આ આદતો વિશે જાણી તમે આશ્ચર્યચક્તિ થયા વગર રહેશો નહિ અને મોટાભાગના કેસમાં તમે તમારી હસી રોકી શકશો નહિ.

Bollywood ના દિગ્ગજ એક્ટર જિતેન્દ્રની આદત વિશે સાંભળી તમે ચોંકી જશો. જિતેન્દ્રને વોશરૂમમાં પૈપયુ ખાવાની આદત છે. તેમનું માનવું છે કે, પૈપયુ પેટ માટે સારું હોય છે અને ટોયલેટમાં ખાવાથી ફાયદાકારક રહે છે. તે ઘણા વર્ષોથી આવું કરે છે.

અમિતાભ બચ્ચન

bigb

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને પોતાના હાથ પર બે ઘડિયાળ પહેરવાની આદત છે. અમિતાભનું કહેવું છે કે, તેમને આ આદત ત્યારે પડી જ્યારે અભિષેક વિદેશમાં અભ્યાસ કરવા ગયા હતા. ત્યારે ઇન્ડિયા અને ત્યાના ટાઈમ ઝોનની ખબર રાખવા માટે તેઓ બે ઘડિયાળ પહેરતા હતા. ત્યારબાદ તેમને તેની આદત પડી ગઈ હતી.

શાહરૂખ ખાન

srk

બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનને પોતાના જૂતાથી વધારે પ્રેમ છે. તે દિવસમાં એક કે બે વાર જ પોતાના જૂતા ઉતારે છે. ક્યારેક-કયારેક તો તેઓ તેમના જૂતા પહેરીને જ સૂઈ જાય છે.

સની લિયોની

sunny

હોટ એક્ટ્રેસ સની લિયોનીની સુંદરતાના લાખો દિવાના છે પરંતુ તેને એક વિચિત્ર આદત છે જેને સાંભળી તમે હેરાન થઇ જશો. સનીને દર ૧૫ મિનિટે પોતાના પગ ધોવાની આદત છે. તેની આ આદતના કારણે તેના ફિલ્મોના શૂટિંગમાં પણ મોડું થાય છે.

વિદ્યા બાલન

vidya

વિદ્યા બાલનને સાડીઓનો બહુ શોખ છે. તેની પાસે ૮૦૦ થી વધારે સાડીઓનું કલેક્શન છે. તેમનું કહેવું છે કે, તે સપનામાં પોતાને સાડી પહેરતી જોવે છે.

સૈફ અલી ખાન

saif

વિચિત્ર આદતોમાં તો સૈફ અલી ખાને બધાને પાછળ છોડી દીધા છે. તમને જણાવી દઈએ કે, સૈફને બાથરૂમમાં સમય પસાર કરવો વધારે પસંદ છે. તેણેપોતાના બાથરૂમમાં લાઈબ્રેરી અને ટેલીફોન રાખ્યો છે.

The post Bollywood સ્ટાર્સની આ વિચિત્ર આદતો વિશે જાણી હેરાન થઇ જશો તમે! appeared first on Vishva Gujarat.


આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં!

$
0
0

હેમા માલિની અને ઈશા દેઓલ

hema-maliniઆ તો સામાન્ય વાત છે કે, કેટલાક બાળકો પોતાના માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે અને કેટલાક બાળકો તે કરી શકતા નથી. આ સ્થિતિ બોલિવુડમાં પણ છે. કેટલાક સ્ટાર્સ એવા છે જેમણે તેમના પેરેન્ટ્સ કરતા વધારે ઓળખાણ બનાવી છે. બોલિવુડમાં સોનમ કપૂર, હૃતિક રોશન અને સોનાક્ષી સિન્હા એવા સ્ટાર્સ છે જેમણે પોતાના એક્ટર પેરેન્ટ્સ કરતા પણ વધારે સફળતા પ્રાપ્ત કરી છે તો બીજી તરફ કેટલાક સ્ટાર્સના સંતાનો એવા છે જેમણે ફિલ્મોમાં સફળતા મેળવી નથી. આજે અમે તમને જણાવીશું બોલિવુડના ફ્લોપ કિડ્સ વિશે...

યશ ચોપડા અને ઉદય ચોપડા

uday

મિથુન ચક્રવર્તી અને મિમોહ ચક્રવર્તી

mithun

દેવ આનંદ અને સુનીલ આનંદ

dev-aanand

શર્મિલા ટેગોર અને સોહા અલી ખાન

shrmila

વિનોદ ખન્ના અને રાહુલ ખન્ના

vinod-khana

રાજ બબ્બર અને આર્ય બબ્બર

raj1

ફિરોઝ ખાન અને ફરદીન ખાન

fardeen

શત્રુઘ્ન સિન્હા અને લવ સિન્હા

shatrugan-sinha

દેવ આનંદ અને સુનીલ આનંદ

dev-aanand

The post આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં! appeared first on Vishva Gujarat.

Vinod Khanna હોસ્પિટલમાં એડમિટ, સલમાન સહિત મળવા પહોચ્યા ઘણા દિગ્ગજ

$
0
0

Vinod Khanna is stable and responding positively to treatment

એક સમયના ફેમસ અને હેન્ડસમ કહેવાતા અભિનેતા Vinod Khanna અત્યારે મુંબઈની એચ. એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં એડમિટ છે. Vinod Khanna ની તબિયત છેલ્લા ઘણા સમયથી બગડી છે. પ્રાપ્ત માહિતી મુજબ, વિનોદ ખન્નાની તબિયતની જાણ લેવા માટે મોડી રાત્રે સલમાન ખાન હોસ્પિટલ પહોચ્યા હતા. ફક્ત સલમાન જ નહિ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ વિનોદ ખન્નાને મળવા માટે પહોચ્યા છે. જો કે, અત્યારે વિનોદ ખન્નાનાં ફેંસ તેમને જલ્દી ઠીક થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, વિનોદ ખન્નાની તબિયતને લઈને ઘણીવાર એવી અફવા ઉડી છે કે, તેમનું મૃત્યુ થયું છે પરંતુ આ બધી ખબરોને ફગાવતા હોસ્પિટલમાંથી એક સ્ટેટમેન્ટ જારી કરવામાં આવ્યું છે કે, વિનોદ ખન્ના જીવિત છે. તેમની સારવાર ચાલી રહી છે. આ મુશ્કેલીનાં સમયમાં વિનોદ ખન્નાની સાથે તેમના પરિવારનાં લોકો સહિત ઘણા મિત્રો પણ સાથે છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડનાં દિગ્ગજ એક્ટર્સમાં સામેલ વિનોદ ખન્નાની અચાનક તબિયત ખરાબ થવાના કારણે મુંબઈની એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોકટરોનું કહેવું છે કે, હવે તેમની સ્થિતિમાં સુધારો છે. વિનોદ ખન્નાનો પુત્ર રાહુલ ખન્નાએ જણાવ્યું કે, ડીહાઈડ્રેશનની સમસ્યાનાં કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. એકટર વિનોદ ખન્નાની સ્થિતિમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે.

વિનોદ ખન્નાનાં પુત્ર રાહુલ ખન્નાએ કહ્યું કે, અમારો પૂરો પરિવાર હોસ્પિટલ અને ડોક્ટર્સ દ્ધારા કરવામાં આવેલ દેખરેખને આભારી છે. વિનોદ ખન્નાએ મેરે અપને, કુર્બાની, પૂરબ ઔર પશ્ચિમ, રેશમા ઔર શેરા, હાથ કી સફાઈ, હેરા ફેરી, મુકદ્દર કા સિકંદર જેવી ઘણી શાનદાર ફિલ્મો કરી છે. વિનોદ ખન્નાનું નામ એવા એક્ટર્સમા સામેલ હતું જેમણે શરૂઆત તો વિલનના રોલથી કરી હતી પરંતુ પછી હીરો બની ગયા હતા. વિનોદ ખન્નાએ ૧૯૭૧ માં સોલો લીડ રોલમાં ફિલ્મ 'હમ તુમ ઔર વો' મા કામ કર્યું હતું.

The post Vinod Khanna હોસ્પિટલમાં એડમિટ, સલમાન સહિત મળવા પહોચ્યા ઘણા દિગ્ગજ appeared first on Vishva Gujarat.

સાથે હોવા છતાં પણ સાથે હશે નહિ Kapil અને સુનીલ, ચેનલે કર્યું એવું પ્લાનિંગ

$
0
0

Sony TV’s New Plan To Bring Back Sunil Grover To The Kapil Sharma Show

સુનીલ ગ્રોવર અને Kapil Sharma ની લડાઈની સૌથી વધારે અસર 'ધ કપિલ શર્મા શો' નાં રેટિંગ્સ પર પડી છે. ગયા અઠવાડિયે શોની ટીઆરપી ઘણી ડાઉન થઇ ગઈ હતી. Kapil Sharma નાં કારણે તેમના શોમાંથી સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા શો છોડી જતા રહ્યા છે. તેનાથી આ શોની ટીઆરપી પર વધારે અસર પડી છે અને ટીઆરપી ચાર્ટમાં શો ચોથા નંબરથી દસમાં નંબર પર પહોચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સોની ચેનલે કપિલને અલ્ટીમેટમ આપ્યું છે કે, તે બહુ જલ્દી બધાને શોમાં પરત બોલાવે અને શોની ટીઆરપી વધારે. પરંતુ લાગે છે કે, કપિલને તેનાથી કોઈ ફર્ક પડતો નથી. પ્રાપ્ત માહિતી મુજબ, સુનીલનો ચેનલ સાથે કોન્ટ્રાક્ટ છે, આ કારણે તેઓ વચ્ચે શો છોડી શકે નહિ. સુનીલે ચેનલને કહ્યું કે, તે સોની ચેનલ પર આવતા બીજા શોઝમાં કામ કરી લેશે પરંતુ ધ કપિલ શર્મા શોમાં આવશે નહિ. તો બીજી તરફ એવી ખબર સામે આવી રહી છે કે, ધ કપિલ શર્મા શો ફક્ત કપિલનો શો નથી. ચેનલે પણ તેમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. સુનીલ ગ્રોવર કપિલ શર્મા સાથે શૂટ કરવા માંગતા નથી પરંતુ ચેનલે તેમને કહ્યું કે, શોમાં પરત આવ્યા પછી કપિલની સાથે સ્ક્રીન શેર કરવા માંગતા નથી. પરંતુ ચેનલે તેમને કહ્યું કે, શોમાં પરત આવ્યા પછી તેમણે કપિલ સાથે સ્ક્રીન શેર કરવી પડશે નહિ.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્માએકવાર ફરીથી મુશ્કેલીમાં આવી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી છે અને કહ્યું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

The post સાથે હોવા છતાં પણ સાથે હશે નહિ Kapil અને સુનીલ, ચેનલે કર્યું એવું પ્લાનિંગ appeared first on Vishva Gujarat.

એક હજાર કરતા વધારે સ્ક્રીન્સ પર આજે રી-રિલીઝ થશે ‘Baahubali: The Beginning’

$
0
0

Baahubali

એસ એસ રાજામૌલીની ફિલ્મ 'Baahubali' નાં ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. ફિલ્મ Baahubali નો પ્રથમ ભાગ 'બાહુબલી: ધ બિગનિંગ' આજે ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહ્યો છે. ફિલ્મ ઇન્ડિયાની ૧૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ રહી છે. તેની માહિતી ખુદ 'બાહુબલીનાં ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર આપી છે. જેમણે બાહુબલી હજુ સુધી જોઈ નથી તેમના માટે આ એક સારી તક છે. ફિલ્મના મેકર્સે દર્શકોને સિનેમાહોલ સુધી લઇ જવા માટે એક સારો આઈડિયા શોધ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. બાહુબલી ૨ નું ટ્રેલર શાનદાર છે પરંતુ ટ્રેલર જોઈ દર્શકોને હજુ પણ આ પ્રશ્નનો ઉત્તર ના મળ્યો કે, 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ટ્રેલરમાં શ્રેષ્ઠ લોકેશન્સ, વોર સીન્સ અને શાનદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બતાવામાં આવ્યા છે.

એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મની સાથે એક નવો રેકોર્ડ બનશે અને તેના માટે ફિલ્મની આખી ટીમ સખત મહેનત કરી છે. ફિલ્મના ડિરેક્ટરે જણાવ્યું કે, 'બાહુબલી ૨' માં નવી ટેકનીકનો શાનદાર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં કેટલાક એવા પ્રોપ્સ યુઝ કરવામાં આવ્યા છે. જે જોવામાં એકદમ રિયલ લાગે છે. ફિલ્મને જોતા સમયે દર્શકોને ખબર પડશે નહિ કે, સ્ક્રીન પર દેખાતી વસ્તુ રિયલ છે કે નકલી. બાહુબલીનો બીજો ભાગ 'બાહુબલી: ધ કનક્લુજન' ૨૮ એપ્રિલે રીલીઝ થવાનો છે.

The post એક હજાર કરતા વધારે સ્ક્રીન્સ પર આજે રી-રિલીઝ થશે ‘Baahubali: The Beginning’ appeared first on Vishva Gujarat.

National Film Awards નું એલાન, જાણો કઈ ફિલ્મોએ મારી બાજી!

$
0
0

National Film Awards 2017

૬૪ માં National Film Awards નું એલાન શુક્રવારે થઇ ગયું છે. સોનમ કપૂરની ફિલ્મ 'નીરજા' બેસ્ટ ફિલ્મના નેશનલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે. જ્યારે ફિલ્મ 'રુસ્તમ' માટે અક્ષય કુમારને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. ઉત્તર પ્રદેશને મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ તરીકે પસંદ કરવામા આવ્યું છે.

નેશનલ ફિલ્મ એવોર્ડ્સ વિનર લિસ્ટ...
ફિલ્મોની શૂટિંગ માટે સૌથી સારું રાજ્ય : ઉત્તર પ્રદેશ
સ્પેશિયલ મેન્શન સ્ટેટ: ઝારખંડ
બેસ્ટ પુસ્તક: લતા સુરગાથા
બેસ્ટ ક્રિટીક: ધનંજય
બેસ્ટ હિન્દી ફિલ્મ : નીરજા
બેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટસ: શિવાય
બેસ્ટ એડિટિંગ : મરાઠી ફિલ્મ વેન્ટીલેટર
બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ : દંગલ માટે ઝાયરા વસીમ
બેસ્ટ એક્ટર: 'રુસ્તમ' માટે અક્ષય કુમાર
સોશિયલ મેસેજવાળી બેસ્ટ ફિલ્મ : પિંક
બેસ્ટ ચાઈલ્ડ ફિલ્મ : ધનક
બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ: સુરભી 'મલયાલમ'

તમને જણાવી દઈએ કે, નીરજા અને રુસ્તમ બંને રીયલ લાઈફમાંથી ઉઠાવવામાં આવેલ સ્ટોરી છે. બંને ફિલ્મોને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

The post National Film Awards નું એલાન, જાણો કઈ ફિલ્મોએ મારી બાજી! appeared first on Vishva Gujarat.

Movie Review: લગ્નના ચક્કરમાં ટ્વિસ્ટથી ભરપૂર કોમેડી ફિલ્મ છે ‘Laali Ki Shaadi Mein Laddoo Deewana’

$
0
0

Laali Ki Shaadi Mein Laddoo Deewana

ડિરેક્ટર મનીષ હરીશંકરની ફેમિલી ડ્રામા ફિલ્મ 'Laali Ki Shaadi Mein Laddoo Deewana' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે તો આવો જાણીએ ફિલ્મ Laali Ki Shaadi Mein Laddoo Deewana ના રીવ્યુ વિશે....

ફિલ્મની સ્ટોરી લલિતપુરનાં રહેવાસી લડ્ડુ(વિવાન શાહ) ની છે જેના પિતા (દર્શન જરીવાલા) ની સાઈકલની દુકાન હોય છે પરંતુ લડ્ડુ મોટો માણસ બનવાની ચાહમાં બરોડા જતો રહે છે ત્યાંની રેસ્ટોરન્ટમાં કામ કરવા લાગે છે. રેસ્ટોરન્ટનો માલિક (સંજય મિશ્રા) તેના ટેલેન્ટથી વધારે ખુશ થાય છે. તો બીજી તરફ, લડ્ડુની મુલાકાત લાલી(અક્ષરા હાસન) સાથે થાય છે જે તેના પિતા (સૌરભ શુક્લા) નું ઘર છોડી બરોડામાં કામ કરી રહી હોય છે. લડ્ડુ અને લાલીની વચ્ચે પ્રેમની શરૂઆત થાય છે પરંતુ મોટા માણસ બનવવાની ચાહમાં લડ્ડુ લાલી કરતા વધારે પૈસાને મહત્વ આપે છે અને તેના બોસ(રવિ કિશન) ની સાથે વધારે સમય પસાર કરે છે જેના કારણે લાલી ઘર છોડી જતી રહે છે. ત્યારબાદ ફિલ્મની સ્ટોરીમાં ટ્વીસ્ટ આવે છે રામનગરની વિરાસતનાં રાજકુમાર વીર (ગુરમીત ચૌધરી) ની સાથે લાલીનાં લગ્ન નક્કી થાય છે. ત્યારબાદ ફિલ્મની સ્ટોરીમાં ઘણા ટ્વીસ્ટ આવે છે તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મનું ડિરેકશન અને લોકેશન કમાલના છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ સારી છે. ફિલ્મ ક્યાંક-ક્યાંક તમને બોરિંગ કરશે. એક સમય પછી ફિલ્મની આગળની સ્ટોરી વિચારવી સરળ થઇ જાય છે. જો સ્ટારકાસ્ટનાં પરફોર્મન્સની વાત કરવામાં આવે તો સૌરભ શુક્લા, સંજય મિશ્રા, દર્શન જરીવાલાનું કામ ઘણું ઉમદા છે તો બીજી તરફ ગુરમીત ચૌધરીએ પણ સારી એક્ટિંગ કરી છે. વિવાન શાહ અને અક્ષરા હાસનની કેમેસ્ટ્રી ઘણી સારી છે. આ સિવાય અન્ય કલાકારોનું કામ સહજ છે.

ફિલ્મ જોવી કે નહિ?
જો તમે કોમેડી ફિલ્મ પસંદ કરતા હોવ તો આ ફિલ્મ એક વખત જોવી.

The post Movie Review: લગ્નના ચક્કરમાં ટ્વિસ્ટથી ભરપૂર કોમેડી ફિલ્મ છે ‘Laali Ki Shaadi Mein Laddoo Deewana’ appeared first on Vishva Gujarat.

Swami Om અને પ્રિયંકા જગ્ગાની ડેટિંગની ખબર સોશિયલ મીડિયા પર વાયરલ

$
0
0

Ex Bigg Boss Contestant Priyanka Jagga in Relation with Swami Om

બિગબોસ ૧૦ નાં સૌથી વિવાદિત કન્ટેસ્ટંટ Swami Om અને પ્રિયંકા જગ્ગાને લઈને એક ચોંકાવનારા ન્યૂઝ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, Swami Om અને પ્રિયંકા જગ્ગા એકબીજાને ડેટ કરી રહ્યા છે. એટલું જ નહિ એવી પણ ખબરો સામે આવી છે કે, સ્વામી ઓમ આજકાલ પ્રિયંકાનાં ઘરમાં જ રહે છે. સ્વામી ઓમ અને પ્રિયંકા જગ્ગાનાં ડેટિંગનાં આ ન્યૂઝ સોશિયલ મીડિયા પર વધારે વાયરલ થઇ રહ્યા છે. તાજેતરમાં સ્વામી ઓમનું નવું લૂક સામે આવ્યું હતું. સ્વામી ઓમે પ્રિયંકાનાં કહેવા પર તેમના લૂકમાંફેરફાર કર્યો હતો. સ્વામી ઓમ નવા લૂકમાં હેર કટ અને ક્લીન શેવમાં દેખાય છે. આ ખબરો પછી પ્રિયંકાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમા કહ્યું કે, આ ફક્ત એક અફવા છે. મને ખબર નથી પડતી કે આવી ખબરો પર મારે શું કરવું જોઈએ. જો કે, અમે પ્રિયંકા જગ્ગા અને સ્વામી ઓમની ડેટિંગનાં ન્યૂઝની સંપૂર્ણ પુષ્ટિ નથી કરતા.

'બિગબોસ ૧૦' ના સૌથી વધુ વિવાદિત કન્ટેસ્ટંટ સ્વામી ઓમે નચ બલિએના મેકર્સ સામે મુસીબત ઉભી કરી દીધી હતી. તેમણે ફોન કરી પ્રોડક્શન હાઉસને પૂછ્યું કે, આ શો માટે તેમને કેમ સિલેક્ટ કરવામાં આવ્યા નથી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, મેકર્સ સ્વામી ઓમને સમજાવવા માટે પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે સ્વામી ઓમને કહ્યું કે, આ શોમાં પાર્ટનરની સાથે ભાગ લઇ શકાય છે. સ્વામી ઓમે શોના મેકર્સને કહ્યું કે, મારી પાસે પાર્ટનર નથી તો શું થયું હું ડાંસ કરી શકું છુ અને બીજાને હરાવવાની તાકાત પણ છે મારી જોડે.

ઉલ્લેખનીય છે કે, સ્વામી ઓમ તાજેતરમાં પૂર્ણ થયેલ રિયાલીટી શો 'બિગબોસ ૧૦' ના વિવાદિત કન્ટેસ્ટંટ રહ્યા છે. બાની પર યુરીન ફેંક્યા પછી સ્વામી ઓમને શો માંથી બેદખલ કરવામાં આવ્યા હતા. જો કે, ઘરની બહાર આવ્યા પછી સ્વામી ઓમ શો ના મેકર્સ અને સલમાન ખાન પર અલગ-અલગ કમેન્ટ્સ કરતા હતા. આ સીઝનમાં સ્વામી ઓમ એક એવા કન્ટેસ્ટંટ છે જે એકવાર નહિ પરંતુ ઘણીવાર ઘરમાંથી બહાર નીકળી એક રેકોર્ડ બનાવ્યો છે. સ્વામી ઓમ બિગબોસમાં આવ્યા પછી વધારે ચર્ચામાં રહ્યા છે. તેમણે ઘરના સભ્યો સહિત સલમાન ખાનને પણ પરેશાન કરી દીધા હતા.

The post Swami Om અને પ્રિયંકા જગ્ગાની ડેટિંગની ખબર સોશિયલ મીડિયા પર વાયરલ appeared first on Vishva Gujarat.


Confirm! Manveer Gurjar બન્યો ખતરો કે ખેલાડી નો ફર્સ્ટ કન્ટેસ્ટંટ

$
0
0

Manveer Gurjar

Manveer Gurjar એ બિગબોસ સીઝન ૧૦ જીતી તો તેને સલમાન ખાનનો ફેવરિટ માની લેવામાં આવ્યો હતો. ત્યારથી એવું લાગી રહ્યું હતું કે, Manveer Gurjar બહુ જલ્દી બોલિવુડમાં એન્ટ્રી કરશે. શો પછી પણ તેણે એક ઇન્ટરવ્યુમાં પણ આ ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ તેની સાથે મનવીર ગુર્જરને ટીવીમાંથી પણ ઓફર આવવા લાગી હતી. એવી ખબર સામે આવી હતી કે, મનવીર બાળકોના એક કોમેડી રીયાલીટી શોમાં મનુ પંજાબી સાથે જોવા મળશે. જો કે, તે દરમિયાન તે કેટલાક ફિલ્મ મેકર્સની ઓફિસની બહાર પણ જોવા મળ્યો હતો.

તેવામાં હવે મનવીરના ફેંસ તે જાણવા માંગે છે કે, અંતે મનવીર ફિલ્મોમાં નજર આવશે કે નાના પડદા પર જોવા મળશે. તો અમે તમને જણાવી દઈએ કે, બિગબોસ સીઝન ૧૦ નો વિજેતા બહુ જલ્દી ટીવી પર ફરીથી જોવા મળશે. પ્રાપ્ત માહિતી મુજબ, મનવીર ફેમસ રિયાલીટી શો 'ખતરો કે ખેલાડી' સીઝન ૮ નો પ્રથમ સ્પર્ધક બની ગયો છે. મનવીરને ઘણા ટાઈમથી આ શો માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો જેના પર મનવીરે હાં કહી દીધી છે. મનવીર ૨૮ માર્ચે સ્પેન જવા માટે રવાના થશે અને ત્યાં 'ખતરો કે ખેલાડી' નું શૂટિંગ શરુ કરશે.

ઉલ્લેખનીય છે કે, ટીવી રિયાલીટી શો બિગબોસ હવે ખતમ થઇ ગયો છે પરંતુ બિગબોસ સીઝન ૧૦ ધમાકેદાર રહી હતી. જો કે, બિગબોસ ૧૦ના શોના કોન્સેપ્ટમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો હતો. બિગબોસ સીઝન ૧૦ માં સેલિબ્રિટીઝની સાથે કોમન મેન પણ જોવા મળ્યા હતા. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે, બિગબોસ સીઝન ૧૦ માં કોમન મેન સેલીબ્રીટીઝ પર ભારે પડ્યા હતા. જેમાં કોમન મેન મનવીર ગુર્જરે સેલિબ્રિટીઝને ટક્કર આપી આ ટ્રોફી તેના નામે કરી લીધી છે.

The post Confirm! Manveer Gurjar બન્યો ખતરો કે ખેલાડી નો ફર્સ્ટ કન્ટેસ્ટંટ appeared first on Vishva Gujarat.

Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની બોલ્ડ તસ્વીરો

$
0
0

Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની બોલ્ડ તસ્વીરો

વર્ષ ૨૦૧૭ ના ફિલ્મફેયર એવોર્ડ્સમાં બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ નેહા ભસીનને મળ્યો હતો. તેમણે આ એવોર્ડ જગ ઘુમિયા તેરે જૈસા ના કોઈ ગીત માટે મળ્યો છે. આ ગીત તેમણે ફિલ્મ સુલ્તાન માટે ગાયું હતું.

Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની બોલ્ડ તસ્વીરો

પ્લેબેક સિંગર નેહા ભસીન ખુબ જ હોટ ફિગરની માલકિન છે. તેમણે તેના શરીરના અનેક ભાગો પર ટેટૂઝ કરાવ્યા છે.

Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની બોલ્ડ તસ્વીરો

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ફિલ્મ સુલતાનમાં જગ ઘુમિયા તેરે જૈસા ના કોઈ ગીત ગાવા માટે ફિલ્મફેયર ૨૦૧૭ ની બેસ્ટ સિંગર એવોર્ડ જીતનાર સિંગર Neha Bhasin એ આ શૂટની તસ્વીર પોસ્ટ કરી છે જે તેમને ડીલેટ કરી દીધી હતી.

Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની બોલ્ડ તસ્વીરો

તસ્વીરોની સાથે તેમને પોસ્ટમાં લખ્યું છે કે, દરરોજ લોકો રોજિંદા જીવનને કેટલીક શરતોની સાથે જીવતા હોય છે આ શરતો સાથે આપણે બંધાયેલા છીએ. તે આગળ જણાવે છે કે, તેમને સ્ત્રી શરીરથી થનારી નૈતિકતાની ચર્ચામાં પડવાનો છોડી દીધું છે.

Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની બોલ્ડ તસ્વીરો

તે લખે છે કે, તેમને તેના પર ચર્ચા છોડી દીધી છે છોકરીઓ પોતાની જાતને કેવી રીતે કેટલી છુપાવે છે. આગળ જણાવે છે કે, તે પોતાના વિવેકના આધાર પર કામ કરે છે અને તેમને પોતાના શરીરને એક-એક ઇંચ પર ગર્વ છે.

Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની બોલ્ડ તસ્વીરો

તેમને જણાવ્યું છે કે, તે યુવાન છે, સુંદર છે પરંતુ આ બધાથી ઉપર તે જીવંત છે. તે જણાવે છે કે, આ જિંદગીને ભરપુર આનંદથી જીવશે. તેમને વધુ જણાવ્યું કે, જો કોઈના જીવન જીવવા માટે પ્રેમનો અભાવ છે તો તે પોતાની જાતને પ્રેમ કરવા માટે સક્ષમ નથી. નેહા પોતાના જીવનને આવી રીતે જીવવાનું વચન આપે છે.

The post Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની બોલ્ડ તસ્વીરો appeared first on Vishva Gujarat.

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

$
0
0

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 1

બોલીવુડ અભિનેત્રી કાજલ અગ્રવાલે તાજેતરમાં જ એક ફોટોશૂટ દરમિયાન ખુબ જ સુંદર દેખાઈ રહી છે. કાજલ અગ્રવાલે આ ફોટોશુટની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તમને જણાવી દઈએ કે, કાજલ અગ્રવાલે હિન્દી ફિલ્મોના સિવાય તેલગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 2

કાજલ અગ્રવાલે પ્રથમ વખત એક્ટિંગની શરૂઆત વર્ષ ૨૦૦૪ માં ફિલ્મ ‘કયો! હો ગયા ના’ દિયાની બહેનનું પાત્ર નિભાવી કર્યું હતું.

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 3

કાજલ અગ્રવાલે વર્ષ ૨૦૦૭ માં પ્રથમ વખત તેલુગુ ફિલ્મ ‘લક્ષ્મી કલ્યાણમ’ માં કામ કરતી જોવા મળી છે.

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 4

કાજલ અગ્રવાલે બોલીવુડ ફિલ્મ ‘સ્પેશલ ૨૬’ માં પણ કામ કર્યું છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 5

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 6

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 7

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 8

The post ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક appeared first on Vishva Gujarat.

આયુષ શર્માથી લઈને સૈફ અલી ખાન સુધી, આ છે Bollywood ના ફેમસ જમાઈ

$
0
0

Bollywood

આયુષ શર્મા

ayush

આયુષ Bollywood ના ફેમસ સ્ક્રીન-રાઈટર સલીમ ખાનના જમાઈ છે, આ સંબંધથી તે સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાનના બનેવી છે. તાજેતરમાં અર્પિતા ખાન મમ્મી બની છે. તેના પુત્રનું નામ આહિલ છે.

અક્ષય કુમાર

akshay

એક્ટર અક્ષય કુમારે વર્ષ ૨૦૦૧ માં એક્ટર રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાની પુત્રી ટ્વિન્કલ ખન્ના સાથે મેરેજ કર્યા હતા. તેમને બે બાળકો છે આરવ અને નિતારા.

આદિત્ય ચોપડા

aaditya

ફિલ્મમેકર આદિત્ય ચોપડા ફેમસ પ્રોડ્યુસર-ડિરેકટર મુખર્જીના જમાઈ છે. આ વર્ષે રાણી-આદિત્યના ઘરે પુત્રી આદિરાનો જન્મ થયો છે.

અજય દેવગણ

ajay

અજય દેવગણે વર્ષ ૧૯૯૯ માં કાજોલ સાથે મેરેજ કર્યા હતા. તે એક્ટ્રેસ તનુજાના જમાઈ છે. અજય અને કાજોલને બે બાળકો છે ન્યાસા અને યુગ.

ભરત તખ્તાની

bharat

ભરત તખ્તાનીએ વર્ષ ૨૦૧૨માં ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી ઈશા દેઓલ સાથે મેરેજ કર્યા છે.

સૈફ અલી ખાન

saif

એક્ટર સૈફ અલી ખાને વર્ષ ૨૦૧૨ માં રણધીર કપૂર અને બબીતા કપૂરની પુત્રી કરીના કપૂર સાથે મેરેજ કર્યા છે.

ભરત સાહની

bharat-sahni

ભરત સાહની એક્ટર રિશી કપૂર અને નીતુ કપૂરના જમાઈ છે. ભરત-રિદ્ધીમાની પુત્રીનું નામ સમારા છે.

નિખિલ નંદા

nikhil

ફેમસ બિઝનેશમેન નિખિલ નંદા, બચ્ચન પરિવારના જમાઈ છે. તેમણે અભિષેકની મોટી બહેન શ્વેતા સાથે મેરેજ કર્યા છે.

 કૃણાલ ખેમુ

kunal

૨૦૦૯ માં ફિલ્મ ઢુંઢતે રહ જાઓગેના સેટ પર કૃણાલની મુલાકાત સોહા અલી ખાન સાથે થઈ હતી. ત્રણ વર્ષ ડેટિંગ અને ત્યારબાદ લિવ-ઇન-રિલેશનશિપમાં રહ્યા પછી તેમણે ૨૦૧૫ માં મેરેજ કર્યા હતા.

ધનુષ

dhanush

ધનુષ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતના જમાઈ છે.

The post આયુષ શર્માથી લઈને સૈફ અલી ખાન સુધી, આ છે Bollywood ના ફેમસ જમાઈ appeared first on Vishva Gujarat.

કપિલ શર્માનાં શો ને રિપ્લેસ કરશે Sunil Grover નો આ નવો શો!

$
0
0

Kapil Sharma Show To Be Replaced By Sunil Grover New Show?

Sunil Grover સાથે થયેલ લડાઈ બાદ લાગે છે કે, કપિલ શર્માનો સમય બિલકુલ સારો નથી ચાલી રહ્યો. Sunil Grover, અલી અસગર અને ચંદન પ્રભાકરનાં 'ધ કપિલ શર્મા શો' થી બેકઆઉટ કર્યા બાદ શોની ટીઆરપી ઘણી જ ઘટી ગઈ છે અને ખબર આવી રહી છે કે, સોની એન્ટરટેઈનમેંટ ચેનલ 'ધ કપિલ શર્મા શો' ને બંધ કરવા જઈ રહી છે.

કપિલનાં બદલે એક નવો શો શરુ થશે, જેમાં સુનીલ ગ્રોવર મેઈન લીડ હશે. સુત્રો તરફથી મળેલ જાણકારીનાં આધારે, 'ચેનલવાળા સુનીલ ગ્રોવર સાથે કપિલની હાથાપાઈથી ઘણા જ નિરાશ છે, તેમણે જેટલું વિચાર્યું હતું, તેનાથી વધારે શોના રેટિંગ્સ ઘટી ગયા છે. જો આવું જ ચાલતું રહ્યું તો તે કપિલને બિલકુલ પણ સાઈન નહી કરે. બની શકે છે કે, આ શો આખો બંધ કરવો પડે.'

સુનીલ ગ્રોવરની વાપસી પહેલા કપિલ શર્માની ફીસ વધારાની માંગ
ચેનલ સુનીલ ગ્રોવર પર ફોકસ કરવા માંગે છે અને તેની સાથે નવો શો બનાવવા માંગે છે, લડાઈ બાદ કલર્સ ચેનલે સુનીલને નવા શો માટે એપ્રોચ પણ કર્યો છે, પરંતુ સુનીલે અત્યાર સુધી કોઈ જ શો સાઈન કર્યો નથી. સુનીલનાં ડોક્ટર મશહૂર ગુલાટી અને રીન્કુ ભાભીનાં કેરેક્ટર પર સોનીનાં કોપીરાઈટ સાઈન છે. ચેનલને સુનીલનાં લાઈવ શોથી પૈસા મળતા હતા.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્માએકવાર ફરીથી મુશ્કેલીમાં આવી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ‘ધ કપિલ શર્મા શો’ માં કામ કરનાર કોમેડિયન સુનીલગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી છે અને કહ્યું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

The post કપિલ શર્માનાં શો ને રિપ્લેસ કરશે Sunil Grover નો આ નવો શો! appeared first on Vishva Gujarat.

માત્ર Aishwarya Rai જ નહિ આ Bollywood સેલેબ્સ પણ થયા છે ખોટી મોતની અફવાહોનો શિકાર

$
0
0

Bollywood

માત્ર Aishwarya Rai જ નહિ આ Bollywood સેલેબ્સ પણ થયા છે ખોટી મોતની અફવાહોનો શિકાર

aishwarya-rai

આજના સમયમાં કોઈપણ સેલિબ્રિટીની તબિયત ખરાબ થઇ જાય કે કેટલાક દિવસ તેઓ ગાયબ રહે તો તેમના વિશે ખોટી અફવાહો ફેલાવવાનું શરુ થઇ જતું હોય છે. તેની પાછળનું મોટું કારણ છે ઇન્ટરનેટની દુનિયા. ઇન્ટરનેટની આ દુનિયા કોઈ સામાન્ય માણસને ખાસ બનાવી દે છે તો કેટલાકને અચાનકથી મોટો ઝટકો પણ આપી શકે છે. તેવામાં જો ખબર કોઈ Bollywood સેલિબ્રિટીના મોતની હોય તો તે ખબર આગની જેમ ફેલાઈ જાય છે. આવી મોતની અફવાહોથી આપણા બોલિવુડ સ્ટાર્સ પણ બચી શક્યા નથી. આજે અમે તમને જણાવીશું એવા બોલિવુડ સેલિબ્રિટીઝ વિશે જેઓ જૂઠી મોતની અફવાહો શિકાર થઇ ચૂક્યા છે.

અમિતાબ બચ્ચન

big-b

થોડા વર્ષો પહેલા મહાનાયક અમિતાભ બચ્ચન યુએસમાં એક કાર અકસ્માતમાં માર્યા ગયા છે તે ખબર અચાનકથી વાયરલ થઇ ગઈ હતી. આ ન્યૂઝ પછી તેમના ફેંસમાં હડબડી મચી ગઈ હતી. પરંતુ ત્યારબાદ અમિતાભ બચ્ચને તેના પર કોઈ સ્પષ્ટતા આપી હતી નહિ પરંતુ બધાની સામે આ ન્યુઝની હવા નીકાળી દીધી હતી.

દિલીપ કુમાર

dilip-kumar

સુપરસ્ટાર દિલીપ કુમારની તબિયત ખરાબ થઇ જવા પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઇન્ટરનેટ પર એવી ખબર ફેલાઈ ગઈ કે,આ સુપરસ્ટાર હવે દુનિયામાં રહ્યા નથી. ત્યારબાદ ઘણા લોકોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું પંરતુ થોડા જ કલાકમાં આ ન્યૂઝની હકીકત બધાની સામે આવી ગઈ હતી.

ઐશ્વર્યા રાય બચ્ચન

aishwarya

તાજેતરમાં ઐશ્વર્યા રાય બચ્ચન વિશે એક શોકિંગ અફવાહ સોશિયલ મીડિયા અને વોટ્સએપમાં વાયરલ થઇ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઐશ્વર્યાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. તેનું કારણ પણ રસપ્રદ જણાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઐશ્વર્યા તેની મેરિડ લાઈફથી પરેશાન છે. આ કારણે તેણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. તમને જણાવી દઈએ કે, એશ્વર્યાના આત્મહત્યાના ન્યૂઝમાં કોઈ સચ્ચાઈ નથી. આ ન્યૂઝ તદ્દન ખોટા છે.

માધુરી દીક્ષિત

madhuri-dixit

અચાનકથી ઇન્ટરનેટ પર માધુરી દીક્ષિતના મોતના ન્યૂઝે બધાને હેરાન કરી દીધા હતા. એવા ન્યુઝ વાયરલ થઇ રહ્યા હતા કે હાર્ટએટેકના કારણે માધુરી દીક્ષિતનું મોત થયું છે. પરંતુ વાસ્તવમાં માધુરી નામની કોઈ અન્ય મહિલાનું મોત તેમના ઘરની આસપાસ થયું હતું જેના કારણે ઇન્ટરનેટ પર આ ગરબડ થઇ હતી.

હની સિંહ

honey-singh

ફેમસ સિંગર હની સિંહના કેટલાક ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયા હતા જેના કારણે તેમના મોતના ન્યૂઝની અફવાહ તેજીથી ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ ખુદ હની સિંહે ટ્વીટર પર આ ન્યૂઝનું ખંડન કર્યું હતું.

લતા મંગેશકર

lata

સ્વર કોકિલા લતા મંગેશકર પણ ખોટી મોતની અફવાહોનો શિકાર બની ચૂકી છે. ત્યારબાદ તેમણે આ ખબરની પોલ ખોલી હતી.

કેટરિના કૈફ

katrina

વર્ષ ૨૦૧૩ માં કેટરિના કૈફના મોતના ન્યૂઝ પણ એક ફેસબુક પેજ દ્ધારા બધાની સામે આવ્યા હતા. પરંતુ ત્યારબાદ આ ખબર ખોટી જણાવવામાં આવી હતી.

રજનીકાંત

rajnikanth

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને કોઈક કારણોસર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તો આ કારણે તેમના મોતની અફવાહ વાયરલ થવા લાગી હતી.

 

The post માત્ર Aishwarya Rai જ નહિ આ Bollywood સેલેબ્સ પણ થયા છે ખોટી મોતની અફવાહોનો શિકાર appeared first on Vishva Gujarat.

પહેલી વાર Akshay Kumar નાં નામ પર એવોર્ડ, પરંતુ સોશિયલ મીડિયા પર ઉડી મજાક

$
0
0

Akshay Kumar Social Media Trolls After Wiinning National Award For Rustom

શુક્રવારે નવી દિલ્હીમાં આયોજિત ૬૪માં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત થયા બાદ બોલીવુડ એક્ટર Akshay Kumar ને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો. પોતાના ૨૫ વર્ષનાં કરિયરમાં Akshay Kumar નો આ પહેલો એવોર્ડ છે. તે પહેલા તેમને કોઈ ફિલ્મફેર એવોર્ડ કે નેશનલ એવોર્ડ મળ્યો નથી. પીટીઆઈના એક રીપોર્ટમાં હાલમાં જ અક્ષય કુમારે કહ્યું હતું કે શાયદ તે નેશનલ એવોર્ડ મેળવવા યોગ્ય નથી. પરંતુ ૨૦૧૬ માં આવેલ તેમની ફિલ્મ 'રુસ્તમ' એ તેને આ વખતે રાષ્ટ્રીય પુરસ્કારને હકદાર બનાવ્યો છે.

નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત બાદથી જ સોશિયલ મીડિયા પર તેને લઈને ચર્ચા ચાલી રહી છે. લોકોનું માનવું છે કે, આ વર્ષે નેશનલ એવોર્ડ આમિર ખાનને તેમની ફિલ્મ 'દંગલ' માટે મળવું જોઈએ. નેશનલ એવોર્ડ્સને લઈને દર વખતે કોઈને કોઈ વિવાદ સામે આવે છે અને લોકો સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરુ કરી દે છે. આ કડીમાં હવે અક્ષય કુમાર પર પણ નિશાન લગાવવામાં આવી રહ્યું છે.

એક શખ્સે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરી, 'આઈફા એવોર્ડ બાળકો માટે, ફિલ્મફેર એવોર્ડ પુરુષો માટે અને નેશનલ એવોર્ડ માત્ર મહાન લોકો માટે છે.' અનુરાગ મિશ્રા નામના એક શખ્સે ટ્વીટ કરી છે કે અક્ષયને નેશનલ એવોર્ડ નહી, નેશનલિઝ્મ એવોર્ડ મળવો જોઈએ. અક્ષયને ટ્વીટર પર ઘણા જ અભિનંદન મળી રહી છે તો કેટલાક લોકો તેના પર સવાલ ઉઠાવી રહ્યા છે.

ફિલ્મ રુસ્તમ માટે આ પુરસ્કાર મળ્યા બાદ અક્ષય કુમારે ટ્વીટર પર પોતાની ખુશી જાહેર કરી છે. તેઓએ આ એવોર્ડ માટે પોતાના ફેંસ સાથે જૂરીનો પણ આભાર માન્યો છે. તેઓએ સાથે એક વિડીયો પણ પોસ્ટ કરી છે. હાલમાં અક્ષય કુમાર સોનમ કપૂર સાથે પોતાની આગામી ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યા છે.

The post પહેલી વાર Akshay Kumar નાં નામ પર એવોર્ડ, પરંતુ સોશિયલ મીડિયા પર ઉડી મજાક appeared first on Vishva Gujarat.


આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે Sumona Chakravarti

$
0
0

આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે Sumona Chakravarti

Sumona Chakravarti all set to make her Come Back into New Show1

બડે અચ્છે લગતે હે ફેમ અને કપિલ શર્માની ઓન સ્ક્રીન પત્ની Sumona Chakravarti બહુ જલ્દી એક ટીવી શોથી કમબેક કરવાની છે.

આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે સુમોના ચક્રવર્તી

ઘણા બોલિવુડ ફિલ્મો અને ધમાલ સીરીઝમાં કામ કરી ચૂકેલ એક્ટર આશિષ ચૌધરી સાથે સુમોના આ શોમાં લીડ રોલમાં નજર આવશે.

આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે સુમોના ચક્રવર્તી

તમને જણાવી દઈએ કે,આ અગાઉ આશિષ ટીવી શો 'એક મુઠ્ઠી આસમાન' માં ચાર વર્ષ પહેલા નજર આવી ચૂક્યા છે.

આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે સુમોના ચક્રવર્તી

નવી સીરીયલનું નામ દેવઆનંદ હશે. જેમાં સુમોના તેમની અપોઝિટ નજર આવશે. કલર્સ પર પ્રસારિત થનાર આ થ્રિલર શો ને નિસાર પરવેઝ અને અલિંદ શ્રીવાસ્ત બનાવશે.

આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે સુમોના ચક્રવર્તી

ઉલ્લેખનીય છે કે, 'ધ કપિલ શર્મા' શો માં સરલાનો રોલ પ્લે કરનારી સુમોના ચક્રવર્તી કપિલનો સાથ છોડવાની છે તેવી માહિતી સામે આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, સુમોના આ શો માં પોતાના રોલને લઇને ખુશ નથી. આ કારણે તે આ શો છોડવા માંગે છે.

આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે સુમોના ચક્રવર્તી

તમને જણાવી દઈએ કે, કોમેડી નાઈટ વિથ કપિલમાં સુમોના કપિલની પત્નીનો રોલ પ્લે કરી રહી હતી અને 'ધ કપિલ શર્મા' શો માં તે ડોકટર બનેલ સુનીલ ગ્રોવરની પુત્રી સરલાના રોલમાં છે, જે કપિલના પ્રેમમાં છે.

આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે સુમોના ચક્રવર્તી

કોમેડી નાઈટ બંધ થયા પછી સુમોનાએ કપિલનો સાથ આપ્યો હતો અને કપિલના નવા શો માં પણ તે નજર આવી રહી છે. સિમોનાએ સલમાન ખાનની ફિલ્મ કિકમાં પણ કામ કર્યું હતું.

 

The post આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે Sumona Chakravarti appeared first on Vishva Gujarat.

આ અભિનેત્રીઓનો મેકઅપ જોઈ તમે ચોક્કસ હસી પડશો !

$
0
0

સોનમ કપૂર

sonam kapoor

વાત જો ગ્લેમરસ વર્લ્ડની હોય તો દરેક સેલિબ્રિટી બ્યુટીફૂલ દેખાવા માંગે છે. પરંતુ ઘણીવાર વધારે સારું દેખાવાના ચક્કરમાં કંઇક આવી હાલત થઈ જતી હોય છે.

સોનમ કપૂર ફેશન આઈકોન માનવામાં આવે છે પરંતુ આ ફોટામાં તેમનો મેકઅપ જોઈ લોકોના હોશ ઉડી જશે.

એશ્વર્યા રાય

aishwarya

વિશ્વસુંદરી એશ્વર્યા રાયનો આ મેકઅપ જોઈ આરાધ્યા ક્યાંક ડરી ના જાય.

શ્રીદેવી

shridevi

મેકઅપ બરાબર હોય તો ઘણી હદ સુધી ઘડપણ છુપાવી શકાય છે પંરતુ લાગે છે શ્રીદેવી પાઉડરને મેકઅપ છુપાવવાનો મંત્ર માની બેઠી છે. શ્રીદેવીને જોઈ લાગી રહ્યું છે તે પાવડરથી નાહીને આવી હોય.

કરીના કપૂર

kareena kapoor

વિશ્વાસ નથી આવતો આ હોટ અને બિંદાસ બેબો છે. મેકઅપ તો જુઓ, એવું લાગે છે જાણે રાખી સાવંતની બાયોપિક માટે ઓડિશન આપવા આવી હોય.

કંગના રાનૌત

kangna

તેમાં કોઈ શંકા નથી કે, કંગનાનો એક્ટિંગમાં કોઈ જવાબ નહિ, પરંતુ મેડમ આ મેકપની સાથે બહાર નીકળતા પહેલા એક વખત અરીસામાં જોઈ લેજો.

ગૌરી ખાન

gauri

તમને નથી લાગતું કે, ગૌરી ખાને પોતાના મેકઅપ આર્ટીસ્ટને નોકરી માંથી નીકાળી દેવો જોઈએ.

દીપિકા પાદુકોણ

dipika

તેમાં કોઈ શંકા નથી કે, દીપિકા આ ગેટઅપમાં વધારે સંસ્કારી અને ભારતીય નારી નજર આવી રહી છે પરંતુ મેકઅપ પણ જોઈ લો મેડમ.

સેલિના જેટલી

salina jetliy

સેલિના જેટલીને કોઈ સમજાવે કે, મેકઅપથી ડાર્ક સર્કલ છુપાવવાનું રિસ્ક કેટલું ભયાનક હોય છે.

રાખી સાવંત

rakhi

આ ફોટો જોઈ હસવું નહિ, રાખી સાવંત માટે આ કોઈ નવી વાત નથી. લાગે છે આખા વર્ષનો મેકઅપ એક સાથે કરી લીધો.

 

The post આ અભિનેત્રીઓનો મેકઅપ જોઈ તમે ચોક્કસ હસી પડશો ! appeared first on Vishva Gujarat.

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

$
0
0

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 1
બોલીવુડ અભિનેત્રી સની લિયોનનું નવું ફોટોશૂટ જોવા મળ્યું છે. તેમાં સની લિયોન અને તેમના પતિ ડેનિયલ વેબરની કેમેસ્ટ્રી બાથટબમાં સ્પષ્ટ દેખાઈ રહી છે.

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 2

તેમણે નવા ફોટોશૂટના ફોટોસ શેર કર્યા છે. ફોટો શેર કરતા સની લિયોનને લખ્યું છે કે, “Awesome photo captured by @tomasmoucka of @dirrty99 and I. Hair@make up by @tomasmoucka and editing by me.:)”

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 3

તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં ‘રઈસ’ નું આઈટમ નંબર લૈલા... ના કારણે ચર્ચા રહી છે.

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 4

સની લિયોન પતિ ડેનિયલ વેબર પણ એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર રહી ચુક્યા છે.

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 5

૨૦૧૧ માં બંનેના લગ થયા હતા. બોલીવુડમાં પોતાની સફળ કારકિર્દીનો શ્રેય સની પતી ડેનિયલને આપે છે, જે તેમના બિઝનેસ મેનેજર છે.

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 6

ઉલ્લેખનીય છે કે, પોર્નસ્ટારથી બોલીવુડની હોટ અભિનેત્રી બનેલી Sunny Leone અંગે આજકાલ ખુબ જ ચર્ચા છે. તેવા સમયે જાણો સની લિયોનની કેટલીક અંગત વાતો...

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 7

૨૦૦૮માં સની લિયોનનું નામ કેનાડાના કોમેડિયન રસેલ પેટર્સ સાથે જોડવામાં આવ્યું હતું.જેનો રસેલે સ્વીકાર પણ કર્યો હતો. તેમજ તેણે કહ્યું હતું કે તે સની લિયોન સાથે ડેટ કરી ચુક્યા છે.

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 8

માર્ચ ૨૦૦૧માં પેંટહાઉસ મેગેઝીન સાથે જોડાયા બાદ સનીએ કયારેય પાછળ વળીને જોયું નથી. તેમજ તેની ફેમીલી સાથે ૧,૦૦,૦૦૦ ડોલર જીત્યા પછી તેણે કહ્યું હતું કે મારે પોર્ન સ્ટાર બનવું છે.

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 9

સનીએ ૧૧ વર્ષની ઉંમરમાં પ્રથમ વાર કિસ કરી હતી અને ૧૬ વર્ષની ઉમંરે બાસ્કેટબોલ ખેલાડી સાથે સેક્સ માણ્યું હતું. ભારતના સૌથી પોપ્યુલર શો બીગ બોસ -૫ માં ભાગ લીધા પછી તે વધારે ચર્ચામાં રહી હતી.તેના પછી ખબર પડી હતી કે સની પોર્ન સ્ટાર છે. શીખ ફેમીલી હોવાના કારણે તેણે કેથોલિક સ્કુલમાં ભણતર પૂર્ણ કર્યું હતું. સની ૧૫ વર્ષની ઉમંરે જર્મન બેકરીમાં કામ કરતી હતી.

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 10

સની ૨૦૦૫માં એમટીવીમાં રિપોર્ટર રહી ચુકી છે. સની ૨૦૧૦માં મેલ મેગેઝીન મેક્સિસમાં ટોપ ૧૨ ફીમેલ પોર્ન સ્ટારના લીસ્ટમાં સામેલ થઈ હતી. જુઓ આગળ વધુ ફોટોસ.....

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 11

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 12

The post સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ appeared first on Vishva Gujarat.

આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ Aashka Goradia

$
0
0

આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ Aashka Goradia

aashka-goradia-1

'નાગિન ૨' ની એક્ટ્રેસ Aashka Goradia એ ગયા વર્ષે તેના અમેરિકી બોયફ્રેન્ડ બ્રેન્ટ ગોબલની સાથે સગાઈ કરી હતી. બંને એકબીજા સાથે વધારે ખુશ છે અને ખબરોની માનીએ તો તેઓ હવે મેરેજ કરવાના છે. જી હાં, આશ્કા ગોરાડિયા ડિસેમ્બર મહિનામાં તેના બોયફ્રેન્ડ સાથે મેરેજ કરવાની છે.

આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ આશ્કા ગોરાડિયા

aashka-goradia2

આશ્કાએ કહ્યું કે, અમે શિયાળામાં મેરેજ કરવા માંગીએ છીએ અને બ્રેન્ટ તેના પરિવારની સાથે અમેરિકાથી અહીં આવવાના છે. અમે ઇન્ડિયામાં જ મેરેજ કરવાના છીએ. ડિસેમ્બરનો મહિનો અમારા માટે ખાસ છે અને આ મહિનામાં અમે એકબીજા સાથે સગાઈ કરી હતી.

આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ આશ્કા ગોરાડિયા

aashka-goradia3

વર્ષ ૨૦૦૨ માં આવેલ ટીવી શો 'અચાનક ૩૭ સાલ બાદ' થી આશ્કાએ ડેબ્યુ કર્યું હતું. તે કુસુમ, ક્યોંકી સાસ ભી કભી બહુ થી, કહી તો હોગા, લાગી તુજસે લગન, ભારત કા વીર પુત્ર, નાગિન જેવા શોઝમાં નજર આવી ચૂકી છે.

આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ આશ્કા ગોરાડિયા

aashka-goradia4

નાગિનની સિકવલ 'નાગિન ૨' માં પણ તે મહત્વનો રોલ પ્લે કરી રહી છે. તે 'બિગબોસ ૬' અને 'ફિયર ફેક્ટર : ખતરો કે ખેલાડી ૪' માં ભાગ લઈ ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા...

આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ આશ્કા ગોરાડિયા

aashka-goradia5

આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ આશ્કા ગોરાડિયા

aashka-goradia6

આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ આશ્કા ગોરાડિયા

aashka-goradia7

આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ આશ્કા ગોરાડિયા

aashka-goradia8

આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ આશ્કા ગોરાડિયા

aashka-goradia9

The post આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ Aashka Goradia appeared first on Vishva Gujarat.

કેમરામેન સાથે મારપીટ કરવાના આરોપમાં Arjun Rampal વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

$
0
0

Arjun Rampal Accused Of Throwing Camera at Man

અભિનેતા Arjun Rampal પર કેમરામેન સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો છે. ચર્ચા છે કે, અર્જુન રામપાલ શનિવારે દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા હતા. શનિવારે રાત્રે લગભગ સાડા ત્રણ વર્ષ ત્રણ હોટલનાં એક એક કેમરામેન શોભિતે તેમનો ફોટો લેવાની કોશિશ કરી તો તે નારાજ થઇ ગયા હતા.

આરોપ છે કે, અર્જુન રામપાલે કેમરામેનનો કેમરો છીનવીને તેમના માથા પર અટેક કરી દીધો. સુત્રો મુજબ કેમરાનાં ઘા વડે શોભિતનાં માથા પર ઊંડી ઈજા થઇ અને ત્યાંથી લોહી પણ નીકળવા લાગ્યું. પીડિત કેમરામેને દિલ્હી પોલિસની સામે અર્જુન રામપાલનાં આ વર્તન સામે ફરિયાદ નોંધાવી છે. પોલિસ આ મુદ્દાની કાર્યવાહી કરી રહી છે. તેમજ ઘાયલ કેમરામેનની સારવાર પણ કરાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, અભિનેતા અર્જુન રામપાલની ફિલ્મ 'ડેડી' આ વર્ષે રિલીઝ થવાની છે. તેમાં તે ગેંગસ્ટરથી નેતા બનેલ અરુણ ગવલીની ભૂમિકામાં દેખાશે. અર્જુન રામપાલ હિંદી ફિલ્મોનાં અભિનેતા, નિર્માતા અને મોડલ છે. તેમણે નિભાવેલ પાત્રો માટે તેમની પ્રશંસા પણ થઇ છે. તેમને ફિલ્મ 'રોક ઓન' માટે સહાયક અભિનેતા તરીકે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મફેર પુરસ્કાર પણ મળી ચુક્યો છે.

અર્જુન રામપાલ પોતાનું કરિયર એક મોડલ તરીકે શરુ કર્યું હતું. ત્યાર બાદ તેમને એક્ટર, પ્રોડ્યુસર અને ટીવી હોસ્ટનાં રૂપમાં પણ ઓળખાણ બનાવવામાં આવી છે. અર્જુને પોતાની એક્ટિંગ ડેબ્યૂ વર્ષ ૨૦૦૧ માં ફિલ્મ 'પ્યાર ઈશ્ક ઔર મોહબ્બત' થી કર્યું હતું. આ ફિલ્મમાં તેમનું પાત્ર એક મોડલ જ હતું.

The post કેમરામેન સાથે મારપીટ કરવાના આરોપમાં Arjun Rampal વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images