Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


Channel Description:

Just another WordPress site

older | 1 | .... | 153 | 154 | (Page 155) | 156 | 157 | .... | 200 | newer

    0 0

    Aishwarya Rai Bachchan in Mangalore to immerse late father Krishnaraj Rai's ashes

    લાંબી બીમારી બાદ Aishwarya Rai Bachchan નાં પિતા કૃષ્ણારાજ રાયનું નિધન ૧૮ માર્ચે થયું હતું. શનિવાર સવારે પિતાની અસ્થિ વિસર્જન માટે એશ્વર્યા અને તેની ફેમીલી દિલ્હી માટે રવાના થયા છે. એરપોર્ટ પર એશ્વર્યા પોતાનો ભાઈ આદિત્ય રાય અને માતા વૃંદા રાય સાથે દેખાઈ હતી. એશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા પણ તેમની સાથે જોવા મળી હતી. આ દરમિયાન એશ્વર્યા વ્હાઈટ સલવાર સૂટ લુકમાં દેખાઈ હતી. તેમજ આરાધ્યાને વ્હાઈપ ટોપ અને પિંક પેન્ટ્સમાં ક્લિક થઇ હતી.

    તમને જણાવી દઈએ કે, એશ્વર્યાનાં પિતાનું ૧૮ માર્ચે બપોરે લાંબી બીમારી બાદ નિધન થઇ ગયું હતું. જાન્યુઆરીમાં તબિયત બગડ્યા બાદ તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલનાં ભરતી કરાવવામાં આવ્યા હતા. તેમને કેન્સર સાથે જોડાયેલ બીમારી હતી. કૃષ્ણારાજ રાય આર્મીમાં બાયોલીસ્ટ હતા. જ્યારથી તેઓ હોસ્પિટલમાં એડમીટ થયા ત્યારથી એશ્વર્યા તેનો ખ્યાલ રાખી રહી હતી.

    પિતાનું અવસાન થવાથી એશ્વર્યા રાય પર દુઃખોનો પહાડ તૂટી પડી ગયો છે. ઉલ્લેખનીય છે કે, આ દુઃખ ભરેલા માહોલમાં એશ્વર્યા અને તેમના પરિવારવાળાને સાંત્વના આપવા માટે બોલીવુડ જગતનાં સેલેબ્સ અને તેમના કેટલાક નજીકનાં સબંધી કૃષ્ણારાજ રાયના ઘરે પહોંચ્યા હતા. અનિલ અંબાણી તેમજ તેમની પત્ની ટીના અંબાણી, અભિનેતા રણધીર કપૂર, કૃણાલ કપૂર, ફિલ્મમેકર ગોલ્ડી બહલ, સોનાલી બેન્દ્રે અને સંજય લીલા ભણસાલીનું કૃષ્ણારાજ રાયના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. તે સિવાય પણ બીજા કેટલાક સેલેબ્રીટીઝ પણ તે સમયે કૃષ્ણારાજરાયનાં ઘરે પહોંચ્યા હતા.

    The post પુત્રી આરાધ્યા સાથે પિતાના અસ્થિ વિસર્જન માટે રવાના થઇ Aishwarya appeared first on Vishva Gujarat.


    0 0

    ફિલ્મ પિંકની અપાર સફળતા પછી અમિતાભ બચ્ચને લઈને કોઈ મોટી ખબર નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું હતું કે અમિતાભ એક સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યા છે. જો એક સારી ફિલ્મ મળશે તો અમિતાભ ચોક્કસ કામ કરશે. ડિરેક્ટર કબીર ખાન અમિતાબ બચ્ચનની સાથે ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે.

    પ્રાપ્ત માહિતી મુજબ, અમિતાભ અને કબીર ખાનની વચ્ચે ઘણી મિટિંગ થઇ ગઈ છે. ખુદ અમિતાભ પણ કબીર ખાનની સાથે ફિલ્મ કરવા માટે ઉત્સુક છે. કબીર ખાન ફિલ્મનું પ્રી-પ્રોડક્શન વર્ક શરુ કરવા માંગે છે જેથી બહુ જલ્દી ફિલ્મનું શૂટિંગ શરુ કરી શકે. પીકુ અને પિંક જેવી ફિલ્મો માટે અમિતાભ બચ્ચનને ઘણા એવોર્ડ્સ પણ મળ્યા છે. તમને જણાવી દઈએ કે, કબીર ખાન અત્યારે ફિલ્મ 'ટ્યુબલાઈટ' ના શૂટિંગમાં વ્યસ્ત છે.

    The post કબીર ખાનની આગામી ફિલ્મમાં નજર આવશે Amitabh Bachchan appeared first on Vishva Gujarat.


    0 0

    Tattoos

     Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

    malika

    બોલિવુડ એક્ટ્રેસ અને મોડલ મલાઈકા અરોડા ખાન ૪૩ વર્ષની થઈ ગઈ છે. મલાઈકા પોતાના ફેશન સ્ટેટમેન્ટ અને પર્સનલ લાઈફના કારણે ઘણી ચર્ચામાં રહી છે. તાજેતરમાં તેણે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેના કારણે તે ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. આઈટમ નંબર અને બોલ્ડ ઈમેજ માટે ચર્ચામાં રહેનાર મલાઈકાએ પોતાના લુકને વધારે ફેશનેબલ બનાવવા માટે ત્રણ ટેટુ બનાવ્યા છે. મલાઈકા પોતાની બોડી પર ત્રણ ટેટુ બનાવડાવી ચૂકી છે. તેમાં એક ટેટુ તેના હાથ પર છે, જે એક રોમન નંબર છે. આ નંબર 'IX-XI-MMII' છે. બીજું ટેટુ તેની બેક પર છે, જે એક અંગ્રેજી અક્ષર છે. ત્રીજું ટેટુ તેની પીઠ પર છે જેમાં ત્રણ બર્ડ્સ છે જેઓ ઉડી રહ્યા છે.

    જો કે, બોલિવુડમાં ટેટુનું ચલણ ઘણું ફેમસ છે. મલાઈકા સિવાય દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા સહિત ઘણી એક્ટ્રેસે શરીરના અલગ-અલગ અંગો પર ટેટુ બનાવ્યું છે. આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા...

    Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

    aliya

    Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

    Deepika

    Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

    Esha

    Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

    kangna

    Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

    mandira bedi

    Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

    priyanka

    Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

    ravina

    Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

    shruti

    Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

    sonakshi

    Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

    sushmita

    The post જુઓ… Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ appeared first on Vishva Gujarat.


    0 0

    ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

    Tridha Choudhury Beautiful Pics From Instagram 1
    સીરીયલ ‘દહલીજ’ માં સાદગીભર્યું યુવતીનું પાત્ર ભજવનાર ત્રિધા ચૌધરી અસલી જિંદગીમાં ખૂબ જ હોટ છે.

    ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

    Tridha Choudhury Beautiful Pics From Instagram 2

    ત્રિધા ચૌધરીએ તાજેતરમાં કેટલાક ફોટોસ અને વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તે તેમની હોટનેસ અને બોલ્ડનેસની પુષ્ટી કરવા માટે પર્યાપ્ત છે.

    ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

    Tridha Choudhury Beautiful Pics From Instagram 3

    તમને જણાવી દઈએ કે, પહેલા ત્રિધા ચૌધરી ગોવાના બીચ પર હોલીડે એન્જોય કરવાના દરમિયાન આ તસ્વીરો અને વિડીયો ત્રિધા ચૌધરીએ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. આ તસવીરોમાં ત્રિધા ચૌધરી ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

    ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

    Tridha Choudhury Beautiful Pics From Instagram 4

    સ્ટાર પ્લસની સીરીયલ ‘દહલીજ’ માં નિભાવી રહેલ પાત્રમાં ત્રિધા ચૌધરીની ખુબ જ પ્રસંશા થઈ રહી છે.

    જુઓ આગળ વધુ ફોટોસ......

    ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

    Tridha Choudhury Beautiful Pics From Instagram 5

    ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

    Tridha Choudhury Beautiful Pics From Instagram 6

    ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

    Tridha Choudhury Beautiful Pics From Instagram 7

    ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

    Tridha Choudhury Beautiful Pics From Instagram 8

    ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

    Tridha Choudhury Beautiful Pics From Instagram 9

    ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

    Tridha Choudhury Beautiful Pics From Instagram 10

    ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

    Tridha Choudhury Beautiful Pics From Instagram 11

    ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

    Tridha Choudhury Beautiful Pics From Instagram 12

    ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

    Tridha Choudhury Beautiful Pics From Instagram 13

    ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

    Tridha Choudhury Beautiful Pics From Instagram 14

    ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

    .
    Tridha Choudhury Beautiful Pics From Instagram 15

    ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

    Tridha Choudhury Beautiful Pics From Instagram 16

    ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

    Tridha Choudhury Beautiful Pics From Instagram 17

    ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

    Tridha Choudhury Beautiful Pics From Instagram 18

    ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

    Tridha Choudhury Beautiful Pics From Instagram 19

    The post ફરીથી જોવા મળ્યો ‘દહલીઝ’ ની ટીવી સ્ટાર ત્રિધા ચૌધરીનો હોટ અંદાજ appeared first on Vishva Gujarat.


    0 0

    મૌની રોય

    mouny

    પ્લાસ્ટિક સર્જરીનો ઉપયોગ લોકો પોતાની સુંદરતા વધારવા માટે કરી રહ્યા છે. બોલિવુડની જેમ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પ્લાસ્ટિક સર્જરીનો ટ્રેન્ડ વધારે જોવા મળી રહ્યો છે. ઘણા ટીવી સેલેબ્સ પોતાના લૂકને બ્યુટીફૂલ બનાવવા માટે આ સર્જરી કરાવી રહ્યા છે. જો કે, તેમણે આ વાતનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો.

    સિરીયલ 'નાગિન' માં શિવન્યાના રોલમાં જોવા મળતી મૌની રોય પણ લિપ સર્જરી કરાવી ચૂકી છે. તેનો ઉપરનો હોઠ ઘણો પાતળો હતો. આ કારણે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી.

    રાખી સાવંત

    rakhi

    'બિગ બોસ' અને 'રાખી કા સ્વયંવર' જેવા રિયાલીટી શો માં નજર આવી ચૂકેલી રાખી સાવંતે પોતાની બોડીના દરેક પાર્ટની સર્જરી કરાવી ચૂકી છે. તે સારા લૂકની ચાહતમાં બ્રેસ્ટ ઈમ્પ્લાંટનો સહારો લઈ ચૂકી છે.

    સારા ખાન

    sara khan

    બિદાઈ, રામ મિલાઈ જોડી જેવી સિરીયલ્સમાં નજર આવી ચૂકેલ સારા ખાને ગાલ, આંખ, પાપણ અને નાકની સર્જરી કરાવી છે.

    ગોહર ખાન

    Gauhar Khan

    એક ઇન્ટરવ્યૂ દરમિયાન ગોહર ખાને પોતાની લિપ સર્જરીની વાત સ્વીકારી હતી. જો કે, તેણે એક રિયાલીટી શો માટે કમિટમેન્ટ કર્યું હતું, પરંતુ પ્લાસ્ટિક સર્જરી પછી જ્યારે તેના હોઠનો શેપ બગડી ગયો તો તેણે શૂટ કેન્સલ કરી દીધો હતો.

    રશ્મિ દેસાઈ

    rashmi desai

    બે વર્ષ પહેલા રશ્મિ દેસાઈએ પોતાના શરીર પરની વધારાની ચરબી દૂર કરવા માટે સર્જરી કરાવી હતી. મુંબઈની એક હોસ્પિટલમાં આ સર્જરી થઈ હતી.

    શમા સિંકદર

    shama

    'યે મેરી લાઈફ હે' સિરીયલમાં પૂજા મેહતાનો રોલ કરી ચૂકેલી શમા સિંકદર વિષે કહેવામાં આવે છે કે, તેણે પ્લાસ્ટિક સર્જરીની મદદથી પોતાનું લૂક સંપૂર્ણ રીતે બદલી નાખ્યું હતું.

    સંભાવના શેઠ

    sambhavna

    'બિગ બોસ ૭' ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી સંભાવના શેઠ આઈટમ સોન્ગ્સ પર જ ફોકસ કરવા માંગતી હતી. તેના માટે સેક્સી લૂક જોઈએ. આ કારણે તેણે બ્રેસ્ટ ઈમ્પ્લાંટ કરાવવાનો નિર્ણય કર્યો હતો.

    પૂનમ પાંડે

    Poonam Pandey

    એક્ટ્રેસ પૂનમ પાંડે સિલિકોન ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂકી છે.

    સોફિયા હયાત

    Sofia Hayat

    સોફિયા હયાત પણ બ્રેસ્ટ ઈમ્પ્લાંટ કરાવી ચર્ચામાં રહી ચૂકી છે.

    ઈવા ગ્રોવર

    Eva Grover

    અગ્નિહોત્ર ટીવી સિરીયલ અને રેડી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ ઈવા ગ્રોવર લિપની સર્જરી કરાવી ચૂકી છે.

    મૌલી ગાંગુલી

    Mouli Ganguly

    'કહી કિસી રોઝ' અને 'ક્યા હુઆ તેરા વાદા' જેવી સિરિયલ્સમાં કામ કરી ચૂકેલ મૌલી ગાંગુલીએ પોતાના હોઠ અને ગાલની સર્જરી કરાવી છે.

    રાગિની નંદવાની

    Ragini Nandwani

    ટીવી એક્ટ્રેસ રાગિની નંદવાનીએ પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

     

    The post Plastic Surgery ની મદદથી આ TV Actresses બદલ્યું પોતાનું લૂક appeared first on Vishva Gujarat.


    0 0

    Baahubali

    એક્ટર પ્રભાસ સ્ટારર ફિલ્મ 'Baahubali ૨' ની રિલીઝ ડેટ નજીક આવી રહી છે અને રિલીઝ પહેલા આ ફિલ્મ સોશિયલ મીડિયા પર છવાયેલ છે. Baahubali ૨ સાથે જોડાયેલ હવે એક એવી ખબર સામે આવી રહી છે કે, આ ફિલ્મમાં પ્રભાસ એક નહિ પરંતુ ડબલ રોલમા આવશે નજર. તમને જણાવી દઈએ કે, પ્રભાસનાં બે રોલ તો આપણે જાણીએ છીએ જેમાં તે તેના પિતાનો રોલ એટલે કે અમરેન્દ્ર બાહુબલી બીજું તેમના પુત્રનાં રૂપમાં મહેન્દ્ર બાહુબલી એટલે કે, શિવડુની ભૂમિકામાં. પરંતુ હવે ખબર છે કે, પ્રભાસ એક અન્ય રોલમાં નજર આવશે જેમાં તે મહેન્દ્ર બાહુબલીના દાદાનાં રોલમાં જોવા મળશે જેનું નામ હશે ધર્મેન્દ્ર બાહુબલી. પ્રભાસના ટ્રિપલ રોલની ખબર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. હવે જોવું રહ્યું કે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે.

    ઉલ્લેખનીય છે કે, બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. બાહુબલી ૨ નું ટ્રેલર શાનદાર છે પરંતુ ટ્રેલર જોઈ દર્શકોને હજુ પણ આ પ્રશ્નનો ઉત્તર ના મળ્યો કે, 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ટ્રેલરમાં શ્રેષ્ઠ લોકેશન્સ, વોર સીન્સ અને શાનદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બતાવામાં આવ્યા છે.

    એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મની સાથે એક નવો રેકોર્ડ બનશે અને તેના માટે ફિલ્મની આખી ટીમ સખત મહેનત કરી છે. ફિલ્મના ડિરેક્ટરે જણાવ્યું કે, 'બાહુબલી ૨' માં નવી ટેકનીકનો શાનદાર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં કેટલાક એવા પ્રોપ્સ યુઝ કરવામાં આવ્યા છે. જે જોવામાં એકદમ રિયલ લાગે છે. ફિલ્મને જોતા સમયે દર્શકોને ખબર પડશે નહિ કે, સ્ક્રીન પર દેખાતી વસ્તુ રિયલ છે કે નકલી. બાહુબલીનો બીજો ભાગ 'બાહુબલી: ધ કનક્લુજન' ૨૮ એપ્રિલે રીલીઝ થવાનો છે.

    The post Baahubali નો ખુલ્યો રાઝ, એક નવા કિરદારની થશે એન્ટ્રી! appeared first on Vishva Gujarat.


    0 0

    Lipstick Under My Burkha

    લોસ એન્જલસમાં આયોજિત ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ફિલ્મ 'Lipstick Under My Burkha' માટે ઘણું સરપ્રાઈઝિંગ રહ્યું. ડિરેક્ટર અલંકૃતા શ્રીવાસ્તનાં નિર્દેશમાં બનેલ ફિલ્મ Lipstick Under My Burkha જ્યાં પોતાના દેશમાં પ્રતિબંધ કરવામાં આવી છે તો બીજી તરફ આ ફિલ્મે ગોલ્ડન ગ્લોબ્સમાં પોતાની જગ્યા બનાવી દીધી છે. ડિરેક્ટર અલંકૃતા શ્રી વાસ્તવે કહ્યું કે, આ અમારા માટે વધારે ગર્વની વાત છે કે, હોલિવુડ ફોરેન પ્રેસ એસોશિયેશને અમારી ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુર્ખા' એ ગોલ્ડન ગ્લોબ્સમા સ્ક્રીનિંગ માટે પસંદ કરી છે. ફિલ્મની ડિરેક્ટર અલંકૃતા માટે હવે ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ્સm પોતાની ફિલ્મને નોમિનેટ કરવાની તક મળી શકે છે.

    ઉલ્લેખનીય છે કે, કડક નિયમોને કારણે સેન્સર બોર્ડ વારંવાર ચર્ચામાં રહે છે. આ વખતે પણ સેન્સર બોર્ડે ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુરખા' માં અમુક દ્રશ્યો કટ કરવાના આદેશ આપ્યા છે. પ્રકાશ ઝાની અપકમિંગ ફિલ્મ લિપસ્ટિક અંડર માય બુરખાને સેન્સર બોર્ડે ભારતમાં રિલીઝ કરવા પર પ્રતિબંધ મૂકયો છે. સેન્સર બોર્ડે ફિલ્મને રિલીઝ ન કરવાનું કારણ આપતાં જણાવ્યું હતું કે ફિલ્મ વધુ પડતી નારી વિષયક છે. આ સિવાય ફિલ્મમાં અભદ્ર શબ્દો પણ છે. પહલાજ નિહલાનીએ જણાવ્યું કે, આ ફિલ્મ બોર્ડ સર્ટિફિકેશનની માર્ગદર્શિકાના નિયમો વિરુધ્ધ છે અને ફિલ્મને સર્ટિફિકેટ ન આપવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો છે.

    ફિલ્મ નિર્માતા-નિર્દેશક પ્રકાશ ઝાના પ્રોડક્શનમાં બનેલ ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુર્ખા' હજુ પણ સેન્સર બોર્ડના સર્ટીફીકેટની રાહ જોઈ રહી છે. તેવામાં સેન્સર બોર્ડના વર્તનથી પરેશાન નિર્દેશક અને નિર્માતાઓએ ફિલ્મ સર્ટિફિકેશન અપીલેટ ટ્રિબ્યુનલનો દરવાજો ખટખડાવ્યો હતો. તેની પહેલા ફિલ્મ 'ઉડતા પંજાબ' પર વિવાદ પછી પણ એફસીએટી જે સેન્સર બોર્ડની મોટી સંસ્થા છે. તેમણે પણ નોંધ લીધી હતી પરંતુ અંતિમ નિર્ણય કોર્ટે લેવો પડ્યો હતો. લિપસ્ટિક અંડર માય બુર્ખા માટે સેન્સર બોર્ડે તેમને પ્રમાણપત્ર આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, ત્યારબાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ સેન્સર બોર્ડની વધારે ટીકા કરી હતી.

    The post ભારતમાં પ્રતિબંધ, ગોલ્ડન ગ્લોબ્સમાં ચમકશે ‘Lipstick Under My Burkha’ appeared first on Vishva Gujarat.


    0 0

    Sunil Grover

    'ધ કપિલ શર્મા શો' ને અલવિદા કહ્યા પછી કોમેડિયન Sunil Grover હવે તમને કમેન્ટ્રી કરતા નજર આવશે. Sunil Grover એ ખુદ ટ્વીટ કરતા આ વિશે માહિતી આપી છે. સુનીલે પોતાના એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તેઓ બતાવી રહ્યા છે કે, તે આઈપીએલ સીઝન ૧૦ માં કમેન્ટ્રી કરશે. સુનીલ ગ્રોવરે એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે હું સુનીલ ગ્રોવર તમને યુસી ન્યૂઝ એપ પર 13 એપ્રિલે લાઈવ કમેન્ટ્રી કરતા નજર આવીશ અને મારી સાથે હશે 'લેલા' 'બેબી ડોલ'. આ વિડીયોમાં જો કે સુનીલે સની લિયોનનું નામ લીધું નથી પરંતુ લેલા અને બેબી ડોલ કહી તેમણે આ વાતની તરફ જરૂર ઈશારો કર્યો છે કે, ૧૩ એપ્રિલે તે સની લિયોન સાથે લાઈવ કમેન્ટ્રી કરશે. 13 એપ્રિલે શાહરૂખની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ અને પ્રીતિ ઝીંટાની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબની વચ્ચે મેચ છે.

    ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્માએકવાર ફરીથી મુશ્કેલીમાં આવી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી છે અને કહ્યું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

    The post IPL10 માં સની લિયોનની સાથે કમેન્ટ્રી કરતા નજર આવશે Sunil Grover appeared first on Vishva Gujarat.


    0 0

    Arjun Kapoor and Shraddha Kapoor Starrer Half Girlfriend Trailer Release

    ફેમસ રાઈટર ચેતન ભગતની નવલકથા પર બનેલ અર્જૂન કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ 'Half Girlfriend' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લવ સ્ટોરી પર બનેલ આ ફિલ્મમાં કોલેજ લાઈફનો પ્રેમ અને ત્યારબાદ તેને પૂરો કરવાનો પ્રયત્ન સ્ટોરીમાં બતાવવામાં આવ્યો છે. ફિલ્મ Half Girlfriend ના ટ્રેલરમાં જોઈ શકાય છે કે, માધવ ઝા જે હિંદી માધ્યમનાં બેકગ્રાઉન્ડ માંથી છે જ્યારે રિયા સોમાની હાઈ-ફાઈ ફેમિલીમાંથી આવે છે. ત્યારબાદ શરુ થાય છે રિયાને પરત મેળવવા માટેનો સંઘર્ષ. કારણકે તે માધવની હાફ ગર્લફ્રેન્ડ છે અને હાફ ગર્લફ્રેન્ડની કોઈ કંપલીટ પરિભાષા હોતી નથી.

    હાફ ગર્લફ્રેન્ડ ચેતન ભગતની નવલકથાનું ફિલ્મી રૂપાંતર છે. આ બીજીવાર હશે જયારે અર્જુન કપૂર ચેતન ભગતની નવલકથાના ફિલ્મી રૂપાંતર જોવા મળશે. તેની પહેલા અર્જુન કપૂર વર્ષ ૨૦૧૪ માં ૨ સ્ટેટ્સમાં પણ નજર આવી ચૂક્યા છે. જે ચેતન ભગતની નવલકથાનું ફિલ્મી રૂપાંતર છે. મોહિત સૂરી નિર્દેશિત ફિલ્મ 'હાફગર્લફ્રેન્ડ' આ વર્ષે ૧૯ મે ના રોજ રીલીઝ થશે. આ ફિલ્મની ટેગ લાઈન છે, 'ફ્રેન્ડ કરતા વધારે, ગર્લફ્રેન્ડથી ઓછી.'

    આ ફિલ્મનો લૂક લોન્ચ કરતા ડિરેક્ટરના કંઈક આવા જ વિચાર છે. જેમણે આ ફિલ્મ વિશે જણાવતા કહ્યું કે, આ ફિલ્મમાં તે પ્રેમના નવા અંદાજને એક્સ્પ્લોર કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મના ડિરેક્ટર મોહિત સૂરી છે જે શ્રદ્ધાને લઈને આશિકી ૨ જેવી મોટી હીટ ફિલ્મો આપી ચૂક્યા છે. હાફ ગર્લફ્રેન્ડમાં અર્જુન કપૂર પણ છે જે લગભગ બે વર્ષ પછી કોઈ ફિલ્મમાં નજર આવી રહ્યા છે.

    તાજેતરમાં ફિલ્મ 'હાફ ગર્લફ્રેન્ડ' નું ફર્સ્ટ પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું હતું. જેને દર્શકો તરફથી વધારે પ્રશંસા મળી હતી. ત્યારબાદ આ ફિલ્મનો ઉત્સાહ અને જોશ જોતા નિર્માતા-નિર્દેશકે ફિલ્મનું બીજું પોસ્ટર જારી કરી દીધું છે. ફર્સ્ટ પોસ્ટરમાં બંને એકબીજા વિરુધ્ધ દિશામાં ઊભા હતા તો બીજા પોસ્ટરમાં વરસાદની વચ્ચે એકબીજાથી દૂર પરંતુ દિલથી એકબીજાની નજીક નજર આવી રહ્યા છે. પરંતુ આ ફર્સ્ટ ટાઈમ નથી જ્યારે શ્રદ્ધા કપૂર વરસાદમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળી છે. તેની પહેલા પણ 'આશિકી ૨' માં આદિત્ય રોય કપૂર સાથે અને 'બાગી' માં ટાઈગર શ્રોફની સાથે પણ શ્રદ્ધા વરસાદમાં રોમાંસ કરતા જોવા મળી છે.

    The post અર્જૂન કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘Half Girlfriend’ નું ટ્રેલર રિલીઝ appeared first on Vishva Gujarat.


    0 0

    Aditya Roy Kapoor

    બોલિવુડ એક્ટર ફરહાન અખ્તર અને Aditya Roy Kapoor ની વચ્ચે ઝઘડો થયો છે એવા ન્યુઝ થોડા સમયથી વધારે સામે આવી રહ્યા છે. પરંતુ અભિનેતા અને ફિલ્મ નિર્માતા ફરહાને સોશિયલ મીડિયા પર બંનેનો એક ફોટો પોસ્ટ કરતા આ અફવાહો પર પૂર્ણવિરામ લગાવી દીધો છે. આ ફોટામાં બંને હસતા નજર આવી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'આશિકી 2' રિલીઝ અને બ્લોકબસ્ટર થયા પછી શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરની વચ્ચે અફેરની ચર્ચા થવા લાગી હતી. જો કે, બંને આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરતા હતા. તો બીજી તરફ, રોક ઓન 2 રિલીઝ પછી ફિલ્મના લીડ હીરો ફરહાન અખ્તરની સાથે શ્રદ્ધા કપૂરની નજદીકિયા વધાવા લાગી હતી. જો કે, આ બંને પણ પોતાના રિલેશનનો મીડિયાની સામે ક્યારેય સ્વીકાર કર્યો નથી.

    તાજેતરમાં મહેશ ભટ્ટની કંપનીએ ૩૦ વર્ષ પૂર્ણ કર્યા હતા જેની ખુશીમા એક પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં ખાસ અને જૂના મિત્રો, આદિત્ય-શ્રદ્ધા જેમણે ભટ્ટ કેમ્પને આશિકી ૨ જેવી સુપરહીટ ફિલ્મ આપી છે તેઓ આ પાર્ટીમા બંને વધારે ક્લોઝ નજર આવ્યા હતા. પરંતુ પાર્ટીમાં હાજર ફરહાન અખ્તરને તે પસંદ આવ્યું નહિ. પરંતુ શ્રદ્ધા કપૂરને તેની જાણ થઇ ગઈ અને તે તુરંત આદિત્ય રોય કપૂરને છોડી ફરહાન અખ્તર પાસે પહોચી. પરંતુ તે પહેલા ફરહાન અખ્તર પાર્ટી છોડી તેમના ઘરે પહોચ્યા હતા. જો કે, શ્રદ્ધા કપૂરે થોડા સમય પછી આ વાતને સંભાળવા માટે ફરહાન અખ્તરનાં ઘરે પહોચી હતી. બીજી તરફ ફરહાનના ઘરની બહાર આદિત્યની ગાડી પણ જોવા મળી હતી જેનાથી સ્પષ્ટ થાય છે કે, ખુદ આદિત્ય શ્રદ્ધાને લઈને ત્યાં આવ્યા હતા.

    The post ફરહાન અખ્તર અને Aditya Roy Kapur વચ્ચે નથી થઇ લડાઈ! appeared first on Vishva Gujarat.


    0 0

    ફિલ્મ 'Baahubali ૨' નું ટ્રેલર ૧૬ માર્ચે રીલીઝ થયું છે. ટ્રેલર લોન્ચ ઇવેન્ટ પર ફિલ્મના નિર્દેશક એસ.એસ. રાજામૌલી, એક્ટર પ્રભાસ અને રાણા દગ્ગુબત્તીએ ફિલ્મ સાથે જોડાયેલ ઘણી દિલચસ્પ વાતો કહી છે. મુંબઈમાં ટ્રેલર લોન્ચ ઇવેન્ટ પર નિર્દેશક એસ.એસ.રાજામૌલીએ Baahubali ફિલ્મને બે ભાગમાં કેમ બનાવી છે તેનું કારણ જણાવ્યું હતું.

    નિર્દેશક એસ.એસ.રાજામૌલીએ જણાવ્યું કે, ફિલ્મને બે ભાગમાં એટલા માટે બનાવવામાં આવી કારણકે ફિલ્મની સ્ટોરી લાંબી હતી. અમારો વિચાર બાહુબાલીને ફ્રેનચાઈઝ કરવાનો હતો નહિ પરંતુ બાહુબલીની દુનિયા હવે કોમિક્સ, ટીવી સીરીઝ અને નોવેલ્સ સુધી જશે. અમે ઇફેક્ટ્સ અને એક્શન સિક્વન્સ વધાર્યા છે. ફિલ્મની સ્ટોરી બીજા ભાગમાં એકદમ અલગ હશે.

    રાજામૌલીએ કહ્યું કે, પાર્ટ-૨ રીલીઝ કર્યાના એક-બે અઠવાડિયા પહેલા અમે બાહુબલી પાર્ટ -૧ રીલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે જેથી લોકો ફિલ્મની સ્ટોરી સાથે કનેક્ટ થઇ શકે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બાહુબલી: ધ કનક્લુજન' નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. ફિલ્મનું ટ્રેલર મારધાડ અને એક્શનથી ભરપૂર છે.

    ફિલ્મ 'બાહુબલી: ધ કનક્લુજન' નું ટ્રેલર રીલીઝ થતા જ તેણે એક રેકોર્ડ બનાવી દીધો છે. બાહુબલી ૨ નું ટ્રેલર અત્યાર સુધી ૫ કરોડ લોકો જોઈ ચૂક્યા છે. કોઈપણ ભારતીય ફિલ્મના ટ્રેલરની સરખામણીએ આ ફિલ્મનું ટ્રેલર સૌથી વધુ વખત જોવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર ચાર ભાષાઓ તેલુગુ, હિંદી, તમિલ અને મલયાલમમાં રીલીઝ કરવામાં આવ્યું છે.

    બાહુબલી-૧ ની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે.

    The post Baahubali ફિલ્મને બે પાર્ટમાં બનાવવા પાછળ છુપાયું છે આ રહસ્ય ! appeared first on Vishva Gujarat.


    0 0

    બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

    બીગ બોસ-૧૦ ની સ્પર્ધક નિતીભા કૌલ આ દિવસોમાં મોડલીંગ તરફ પગલું ભરી રહી છે તે તો બધા જાણે છે. થોડા દિવસો અગાઉ તેમને ‘માઈન એન યોર્સ વેડિંગ શો’ ના સાથે મોડલિંગ અસાઇન્મેન્ટ સાઈન કરી શૂટ કરાવ્યા પહેલા ફોટોશૂટની ફોટોસ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

    બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

    તાજેતરમાં નિતીભા કૌલે એક વધુ નવું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેની એક ઝલક તેમને સોશિયલ મીડિયા પર શેર કરી છે. નિતીભા કૌલ આ ફોટોમાં બ્લેક ડ્રેસમાં ખુબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.

    બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

    ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો નિતીભા કૌલે પિંક ફ્લોરલ ડ્રેસમાં બાર્બી ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે તદ્દન ડોલની જેમ બ્યુટીફિલ જોવા મળી હતી. નિતીભા કૌલે પોતાના પહેલા ફોટોશૂટની ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

    બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

    ઉલ્લેખનીય છે કે, ‘ગુગલ ગર્લ’ Nitibha Kaul ટીવી રિયાલીટી શો ‘બીગ બોસ-૧૦’ માં એક સામાન્ય સ્પર્ધક તરીકે જોવા મળી હતી. બીગ બોસ-૧૦ નાં વિજેતા મનવીર ગુજ્જરને તેમની સાથે સ્ટાર પ્લસના પ્રખ્યાત ડાન્સિંગ રિયાલીટી શો ‘નચ બલીયે’ ની આગામી સિઝનમાં જોડી તરીકે ભાગ લેવા માટે સંપર્ક સાધ્યો હતો. ગુલાબી રંગના આ ડ્રેસમાં નિતીભા કૌલ એક ડોલની જેમ દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં નિતીભા દિલ્હીમાં થનાર ઘણા ઇવેન્ટમાં જજના રૂપમાં જોવા મળી રહી છે.

    બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

    નિતીભા કૌલ ઘણા બધા શોમાં પણ હાજર રહી છે જેમાં તેણે પોતાના ગીતોથી લોકોને જકડી રાખ્યા હતા. નિતીભા કૌલ હવે એક મોડલ બની ગઈ છે અને ‘માઈન એન યુર વેડિંગ શો’ નામની પ્રખ્યાત બ્રાંડ સાથે પોતાના પ્રથમ કામની શરૂઆત કરી ચુકી છે. જુઓ આગળ વધુ ફોટોસ....

    બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

    બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

    બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

    બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

    The post બાર્બી ફોટોશૂટ બાદ Nitibha Kaul એ કરાવ્યું હોટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.


    0 0

    એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ

    Elli Avram's shares the pics of her Latest Photoshoot on Instagram 1

    મિકી વાયરસ અને નામ શબાના જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અલી અવરામે એક ફોટોશૂટ કરાવ્યું છે.

    એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ

    Elli Avram's shares the pics of her Latest Photoshoot on Instagram 2

    ફોટોશૂટની થીમ પ્લે ઈટ પોપ છે. અલી અવરામે ફોટોશૂટની તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ ટાઈમલાઈન પર શેર કરી છે. ૨૬ વર્ષની અલી અવરામ સ્વીડનના સ્ટોકહોમથી છે. ફિલ્મોના સિવાય એલી અવરામ બીગ બોસમાં જોવા મળી છે.

    એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ

    Elli Avram's shares the pics of her Latest Photoshoot on Instagram 3

    ઉલ્લેખનીય છે કે, એલી અવરામ એક ગ્રીક સ્વીડિશ અભિનેત્રી છે. એલી અવરામ વર્ષ ૨૦૧૩ માં આવેલી ફિલ્મ મિકી વાયરસથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું, આ ફિલ્મમાં તેમના અપોઝીટ ટીવી હોસ્ટ/એન્કર મનીષ પોલ જોવા મળ્યા હતા. એલી અવરામના પિતા જાનિસ આવ્રમિડીસ એક ગ્રીક સંગીતકાર છે, તેમણી માતા ગ્રીકની વેટરન એભિનેત્રી મારિયા ગ્રાલંડ છે. એલી અવરામને બાળપણથી ઇન્ડિયા ઘણું પસંદ હતું, તેમણી બાળપણથી ઇચ્છા હતી બોલીવુડ અભિનેત્રી બનવાની હતી. એલી અવરામની બેલે ડાન્સની કુશળતા છે.

    એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ

    Elli Avram's shares the pics of her Latest Photoshoot on Instagram 4

    કારકિર્દી : એલી અવરામે પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત સ્વીડનથી કરી દીધી હતી. એલી અવરામની પોતાની પ્રથમ સ્વીડિશ ફિલ્મ ક્રાઈમ રોમાંસ ડ્રામા હતી. એલી અવરામે બાળપણથી બોલીવુડ અભિનેત્રી બનવાની ઈચ્છા હતી એટલા માટે સ્વીડન છોડીને વર્ષ ૨૦૧૨ માં ઇન્ડિયા શિફ્ટ થઈ ગઈ હતી. એલી અવરામે વિદેશી હોવાના કારણે ઇન્ડિયામાં રહેવા માટે એક મોડલિંગ એજન્સીની સાથે મોડલિંગનો કોન્ટ્રાક્ટ કરવો પડ્યો હતો. એલી અવરામે પોતાનું પ્રથમ જાહેરાત એવરેડી બેટરીઝ અક્ષય કુમારની સાથે કરી હતી. એલી અવરામને બોલીવુડમાં પ્રથમ બ્રેક સૌરભ વર્માની કોમેડી થ્રિલર ફિલ્મ ‘મિકી વાયરસ’ થી મળ્યું હતું, આ ફિલ્મમાં તેમના અપોઝીટ ટીવી હોસ્ટ/એન્કર મનીષ પોલ જોવા મળ્યા હતા. તેમ છતાં ફિલ્મ બોક્સઓફિસ પર કંઇક ખાસ ધમાલ મચાવી શકી નહોતી.

    એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ

    Elli Avram's shares the pics of her Latest Photoshoot on Instagram 5

    ટીવી કારકિર્દી : બોલીવુડમાં એન્ટ્રી કર્યા પહેલા એલી અવરામ કલર્સના રિયાલીટી શો બીગ બોશમાં જોવા મળી હતી. બીગ બોશમાં એલી અવરામની નિર્દોષતાએ બધાનું દિલ જીતી લીધા હતા. આ શોમાં સલમાન ખાનની નજર એલી અવરામ પર પડી હતી. એલી અવરામ સલમાન ખાનની નજીકના મિત્રોમાં ગણવામાં આવે છે, તેના પછી ટીકાકારોએ એલી અવરામને કેટરીના કૈફની ડુપ્લિકેટ કહેવાનું શરૂ કરી દીધું હતું.

    The post એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.


    0 0

    Trailer of Sakshi and Ram Kapoor's web-series 'Karrle Tu Bhi Mohabbat' is out

    ટેલીવિઝનની ફેમસ જોડીઓમાંથી એક રામ કપૂર અને સાક્ષી તંવર એકવાર ફરીથી દર્શકોને એન્ટરટેનમેન્ટ કરવા માટે પરત આવી રહ્યા છે. ટેલીવિઝનની દુનિયાનું આ ફેમસ કપલ એકતા કપૂરની નવી વેબ સીરીઝ 'Karrle Tu Bhi Mohabbat' માં સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ કે, વેબ સીરીઝ 'કર લે તુ ભી મોહબ્બત' નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં રામ કપૂર અને સાક્ષીની વચ્ચે એકવાર ફરીથી જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. તેની પહેલા ટીવી સીરીયલ 'બડે અચ્છે લગતે હે' મા રામ અને સાક્ષીની જોડીને વધારે પસંદ કરવામાં આવી હતી.

    વેબ સીરીઝમાં રામ કપૂર કરણ ખન્નાનાં રોલમાં નજર આવશે જ્યારે સાક્ષી એક થેરાપિસ્ટની ભૂમિકામાં નજર આવશે. ટ્રેલરની શરૂઆતમાં જ રામ કપૂર શાહરૂખ ખાનના અંદાજમાં પોઝ આપતા જોવા મળી રહ્યા. આ વેબ સીરીઝમાં કરણ ખન્નાને શરાબની લત લાગી જાય છે અને તેના ઈલાજ માટે તેઓ સાક્ષી પાસે પહોચે છે. આ ટ્રેલરમાં બંને વચ્ચેની કેમેસ્ટ્રીનાં ઘણા મજેદાર કિસ્સાની ઝલક જોવા મળે છે.

    જ્યારે સાક્ષી કરણને પૂછે છે કે, તમને શરાબ પીવાની લત ક્યારથી લાગી છે તો કરણ મજેદાર અંદાજમાં જવાબ આપતા કહે છે કે, તેમની ખુશીઓ કોઈની મોહતાજ નથી. કરણ સાક્ષીને કહે છે કે, યુવતીઓ તેમના રૂમની ચાવીઓ મેળવવા માટે ૧૬ સોમવારનું વ્રત રાખે છે, તેના પર સાક્ષી જવાબ આપે છે કે, તમે મારા ટાઈપના નથી.

    The post ‘Karrle Tu Bhi Mohabbat’ માં એકવાર ફરીથી જોવા મળશે રામ કપૂર અને સાક્ષી તંવરની કેમેસ્ટ્રી appeared first on Vishva Gujarat.


    0 0

    Mumbai Indians ની પાર્ટીમાં પુત્રી હિનાયા અને પત્ની ગીતા સાથે પહોંચ્યા હરભજન

    આઈપીએલ-૧૦ ની શરૂઆત થઈ ચુકી છે અને Mumbai Indians ની ટીમ બે મેચ રમી ચુકી છે. આઈપીએલની સાથે જ આ ટીમના પણ ૧૦ વર્ષ પુરા થઈ ચુક્યા છે. આ અવસર પર આ ટીમના માલિક નીતા અને મુકેશ અંબાણીએ મુંબઈમાં શાનદાર પાર્ટીનું આયોજન કર્યું જેમાં બોલીવુડ સ્ટારનો જમાવડો જોવા મળ્યો હતો. આ પાર્ટીમાં હરભજન સિંહ પોતાની પત્ની ગીતા બસરા સાથે પહોચ્યા હતા.

    મુંબઈ ઇન્ડિયન્સની પાર્ટીમાં પુત્રી હિનાયા અને પત્ની ગીતા સાથે પહોંચ્યા હરભજન


    આ જોડી બ્લુ કલરના મેચિંગ ડ્રેસમાં આ પાર્ટીમાં પહોંચી હતી.

    મુંબઈ ઇન્ડિયન્સની પાર્ટીમાં પુત્રી હિનાયા અને પત્ની ગીતા સાથે પહોંચ્યા હરભજન

    Yellow કલરની ડ્રેસમાં હરભજનની પુત્રી હિનાયા પણ ખુબ જ ક્યુટ દેખાઈ રહી હતી.

    મુંબઈ ઇન્ડિયન્સની પાર્ટીમાં પુત્રી હિનાયા અને પત્ની ગીતા સાથે પહોંચ્યા હરભજન

    હિનાયા સાથે હરભજન અને ગીતા બસરાની તસ્વીર લોકોને ખુબ જ પસંદ આવી રહી છે.

    જુઓ આગળ વધુ ફોટોસ....

    મુંબઈ ઇન્ડિયન્સની પાર્ટીમાં પુત્રી હિનાયા અને પત્ની ગીતા સાથે પહોંચ્યા હરભજન

    મુંબઈ ઇન્ડિયન્સની પાર્ટીમાં પુત્રી હિનાયા અને પત્ની ગીતા સાથે પહોંચ્યા હરભજન

    મુંબઈ ઇન્ડિયન્સની પાર્ટીમાં પુત્રી હિનાયા અને પત્ની ગીતા સાથે પહોંચ્યા હરભજન

    મુંબઈ ઇન્ડિયન્સની પાર્ટીમાં પુત્રી હિનાયા અને પત્ની ગીતા સાથે પહોંચ્યા હરભજન

    મુંબઈ ઇન્ડિયન્સની પાર્ટીમાં પુત્રી હિનાયા અને પત્ની ગીતા સાથે પહોંચ્યા હરભજન

    મુંબઈ ઇન્ડિયન્સની પાર્ટીમાં પુત્રી હિનાયા અને પત્ની ગીતા સાથે પહોંચ્યા હરભજન

    The post Mumbai Indians ની પાર્ટીમાં પુત્રી હિનાયા અને પત્ની ગીતા સાથે પહોંચ્યા હરભજન appeared first on Vishva Gujarat.


    0 0

    Kim Sharma

    બોલિવુડ એક્ટ્રેસ Kim Sharma એ તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ 'મોહબ્બતે' થી કરી હતી અને ત્યારબાદ કેન્યાઈ બિઝનેશમેન અલી પુંજાની સાથે મેરેજ કરી લીધા હતા. પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છે કે, Kim Sharma એ તેના બિઝનેશમેન પતિ અલી પુંજાનીને છોડી દીધો છે અને તે કોઈને ડેટ કરી રહ્યા છે. આ ખબરોને કિમે ટ્વીટ કરી ફગાવી દીધી છે. કિમે ટ્વીટ કરી કહ્યું કે, તમે થાઇલેન્ડમાં કોલ્ડપ્લે મ્યુઝીક કોન્સર્ટ અટેન્ડ કરી વિકેન્ડ એન્જોય કરી રહ્યા હોય પરંતુ જ્યારે ત્યાંથી પરત આવો તો તમને ખબર પડે કે, એવી ખબર ઉડી રહી છે કે, તમે કંગાળ થઇ ગયા છો. આવી ખબરો છાપ્યા પહેલા તમે મારી સાંભળો, આવું કંઈ છે નહિ. કિમ શર્માએ ટ્વીટ દ્ધ્રારા તે સ્પષ્ટ કરી દીધું છે કે, આ ફક્ત એક બકવાસ છે તેને કોઈ નાણાકીય અસુવિધા નથી અને નાં તે કોઈ મુંબઈમાં નોકરી શોધી રહી છે.

    ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને એશ્વર્યા રાય જેવા કલાકારોથી ભરેલી ફિલ્મ ‘મોહબ્બતે’થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી કિમ શર્મા અત્યારે બોલીવુડથી દુર છે. કિમ શર્મા તેનાં શરૂઆતી કારકિર્દીનાં દિવસોમાં ઘણી જાહેરાતોમાં જોવા મળી ચુકી છે. સૌથી પ્રથમ જાહેરાત તેમણે ક્લોજ-અપની કરી હતી. કિમ શર્માએ કેન્યાના મોટા બિઝનેસમેન અલી પુંજાની સાથે મેરેજ કર્યા હતા પરંતુ એક સમયે કિમ શર્મા અને ક્રિકેટર યુવરાજ સિંહનાં અફેરનાં ન્યૂઝ પણ સામે આવ્યા હતા.

    The post Kim Sharma એ કરી સ્પષ્ટતા, પતિથી અલગ થયા પછી નથી થઇ કંગાલ! appeared first on Vishva Gujarat.


    0 0

    Salman Khan unveils ‘Hanuman Da Damdaar’ motion poster

    આજે મંગળવાર છે અને ખાસ વાત એ છે કે, આજે હનુમાન જયંતી પણ છે. હનુમાન જયંતીનાં આ શુભ અવસર પર અનિમેશન ફિલ્મ 'હનુમાન દા દમદાર' નું પોસ્ટર રિલીઝ કરવામાં આવશે. આજે 'હનુમાન દા દમદાર' નું પોસ્ટર રિલીઝ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે, એનીમેશન ફિલ્મ 'હનુમાન દા દમદાર' માં હનુમાન બીજું કોઈ નહિ પરંતુ ખુદ બજરંગી ભાઈજાન Salman Khan છે. આ ફિલ્મમાં હનુમાન માટે અવાજ Salman Khan એ આપ્યો છે.

    'હનુમાન દા દમદાર' ને રુચિ નારાયણે લખી છે. રુચિ તેની પહેલા 'હજારો ખ્વાહિશે એસી' ની સ્ટોરી પણ લખી ચૂકી છે. એનીમેશન ફિલ્મ હનુમાન દા દમદારમાં ભગવાન હનુમાનની સ્ટોરી બતાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં હનુમાન સિવાય ભગવાન રામ પણ હશે. ફિલ્મની સ્ટોરીમાં શરૂઆતમાં એવું બતાવવામાં આવશે કે હનુમાન ભગવાન રામને ક્યારે અને કેવી રીતે મળે છે. આ સિવાય ફિલ્મની સ્ટોરી તેના પર આધારિત છે.

    ફિલ્મને સલમાન ખાનનો અવાજ અને હનુમાનનું પાત્ર વધારે દમદાર બનાવશે. જે લોકોને અને ખાસ કરીને બાળકોને આ ફિલ્મ જોવા માટે ઉત્સુકતા વધારી દેશે. આ ફિલ્મ ૧૯ મેનાં રોજ રિલીઝ થશે. તો બીજી તરફ સલમાન ખાનની વાત કરીએ તો સલમાન આજકાલ તેમની અપકમિંગ ફિલ્મ 'ટાઈગર જિંદા હે' નાં શૂટિંગમાં ઘણા વ્યસ્ત છે. આ ફિલ્મમાં સલમાન કેટરીના કેફની સાથે નજર આવશે. આ સિવાય બંને તાજેતરમાં એક જાહેરાતમાં પણ સાથે નજર આવ્યા છે.

    The post બજરંગી ભાઈજાન Salman Khan બનશે હનુમાન, આ રીતે આપશે લોકોને આશીર્વાદ appeared first on Vishva Gujarat.


    0 0

    Baahubali

    જેમ-જેમ 'Baahubali ૨' ની રિલીઝ ડેટ નજીક આવી રહી છે. તેમ-તેમ ફિલ્મને લઈને ચર્ચા વધી રહી છે. તાજેતરમાં આ ફિલ્મને લઈને એક ખબર સામે આવી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મનો ટાઈમ ડ્યુરેશન ૧૭૦ મિનિટનો હશે. ફિલ્મના ડિરેક્ટર રાજામૌલીએ 'Baahubali 2' વિષે જણાવ્યું કે, આ ફિલ્મ ૨ કલાક ૫૦ મિનિટની હશે. રાજામૌલીએ કહ્યું કે, એડિટર અને ફિલ્મની ટીમ તેનું પુરતું ધ્યાન રાખી રહી છે કે આ ફિલ્મ 3 કલાક કરતા વધારે લાંબી નાં હોય. એક્ટર પ્રભાસ સ્ટારર ફિલ્મ 'બાહુબલી ૨' ની રિલીઝ ડેટ નજીક આવી રહી છે અને રિલીઝ પહેલા આ ફિલ્મ સોશિયલ મીડિયા પર છવાયેલ છે. તાજેતરમાં આ ફિલ્મ સાથે જોડાયેલ એક ખબર સામે આવી હતી કે, આ ફિલ્મમાં પ્રભાસ એક નહિ પરંતુ ટ્રીપલ રોલમાં આવશે નજર. જો કે, તે ફિલ્મ રિલીઝ થયા પછી ખબર પડશે કે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે.

    બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. બાહુબલી ૨ નું ટ્રેલર શાનદાર છે પરંતુ ટ્રેલર જોઈ દર્શકોને હજુ પણ આ પ્રશ્નનો ઉત્તર ના મળ્યો કે, 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ટ્રેલરમાં શ્રેષ્ઠ લોકેશન્સ, વોર સીન્સ અને શાનદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બતાવામાં આવ્યા છે.

    એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મની સાથે એક નવો રેકોર્ડ બનશે અને તેના માટે ફિલ્મની આખી ટીમ સખત મહેનત કરી છે. ફિલ્મના ડિરેક્ટરે જણાવ્યું કે, 'બાહુબલી ૨' માં નવી ટેકનીકનો શાનદાર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં કેટલાક એવા પ્રોપ્સ યુઝ કરવામાં આવ્યા છે. જે જોવામાં એકદમ રિયલ લાગે છે. ફિલ્મને જોતા સમયે દર્શકોને ખબર પડશે નહિ કે, સ્ક્રીન પર દેખાતી વસ્તુ રિયલ છે કે નકલી. બાહુબલીનો બીજો ભાગ 'બાહુબલી: ધ કનક્લુજન' ૨૮ એપ્રિલે રીલીઝ થવાનો છે.

    The post કટપ્પાએ Baahubali ને કેમ માર્યો જાણવા તમારે જોવી પડશે આખી ફિલ્મ! appeared first on Vishva Gujarat.


    0 0

    Hanuman Da Damdaar

    આજે હનુમાન જયંતી છે અને હનુમાન જયંતીનાં આ શુભ અવસર પર અનિમેશન ફિલ્મ 'Hanuman Da Damdaar' નું મોશન પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. ખાસ વાત એ છે કે, એનીમેશન ફિલ્મ 'હનુમાન દા દમદાર' માં હનુમાન બીજું કોઈ નહિ પરંતુ ખુદ બજરંગી ભાઈજાન સલમાન ખાન છે. એટલે કે આ ફિલ્મમાં હનુમાન માટે અવાજ સલમાન ખાને આપ્યો છે. સલમાન ખાને આ પોસ્ટર ટ્વીટર પર રિલીઝ કરતા લખ્યું કે, આ સમર હશે વધારે દમદાર, જુઓ મોશન પોસ્ટર ઓફ હનુમાન દા દમદાર આજે હનુમાન જયંતીનાં દિવસે.

    ફિલ્મને સલમાન ખાનનો અવાજ અને હનુમાનનું પાત્ર વધારે દમદાર બનાવશે. જે લોકોને અને ખાસ કરીને બાળકોને આ ફિલ્મ જોવા માટે ઉત્સુકતા વધારી દેશે. આ ફિલ્મ ૧૯ મેનાં રોજ રિલીઝ થશે. તો બીજી તરફ સલમાન ખાનની વાત કરીએ તો સલમાન આજકાલ તેમની અપકમિંગ ફિલ્મ 'ટાઈગર જિંદા હે' નાં શૂટિંગમાં ઘણા વ્યસ્ત છે. આ ફિલ્મમાં સલમાન કેટરીના કેફની સાથે નજર આવશે.

    'હનુમાન દા દમદાર' ને રુચિ નારાયણે લખી છે. રુચિ તેની પહેલા 'હજારો ખ્વાહિશે એસી' ની સ્ટોરી પણ લખી ચૂકી છે. એનીમેશન ફિલ્મ હનુમાન દા દમદારમાં ભગવાન હનુમાનની સ્ટોરી બતાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં હનુમાન સિવાય ભગવાન રામ પણ હશે. ફિલ્મની સ્ટોરીમાં શરૂઆતમાં એવું બતાવવામાં આવશે કે હનુમાન ભગવાન રામને ક્યારે અને કેવી રીતે મળે છે. આ સિવાય ફિલ્મની સ્ટોરી તેના પર આધારિત છે.

    The post સલમાને આપ્યો હનુમાનને અવાજ, રિલીઝ થયું Hanuman Da Damdaar નું મોશન પોસ્ટર appeared first on Vishva Gujarat.


    0 0

    સલમાન અને શાહરૂખના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. જી હાં, બોલિવુડના 'બાદશાહ' અને 'દબંગ' કબીર ખાનની ફિલ્મમાં એકસાથે નજર આવશે. શાહરૂખ અને સલમાનના ફેંસ આ બંને સ્ટાર્સને સિલ્વર સ્ક્રીન પર જોઈ શકશે. કબીર ખાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' માં શાહરૂખ ખાન કેમિયો કરતા જોવા મળશે. આ બંને સ્ટાર્સને તમે ૧૦ વર્ષ પછી એકસાથે સ્ક્રીન શેર કરતા જોશો.

    જ્યારથી આ બંને ફ્રેન્ડ બન્યા છે ત્યારથી તેમના ફેંસ તેમને મોટા પડદા પર એકસાથે જોવા માટે ઉત્સુક છે. આ બંને ઘણીવાર એક-બીજાની ફિલ્મોનું પ્રમોશન કરતા નજર આવ્યા છે. ત્યાં સુધી કે શાહરૂખ ઘણીવાર સલમાન ખાન ટીવી શો બિગબોસ પર પણ તેમની ફિલ્મને પ્રમોટ કરતા નજર આવે છે. આ બંને સ્ટાર્સ તેની પહેલા 'હમ તુમ્હારે હે સનમ', 'કુછ કુછ હોતા હે' અને 'કરણ-અર્જુન' માં એક સાથે જોવા મળી છે.

    એવું જણાવવામાં આવી રહ્યું છે કે, શાહરૂખ ખાન સલમાન ખાનની સાથે 'બિગબોસ' ના વિકેન્ડના એપિસોડમાં નજર આવશે. આ એપિસોડ શાહરૂખ ખાન ૨૦ જાન્યુઆરીએ શૂટ કરી શકે છે. સુપરસ્ટાર શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ 'રઈસ' માં પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન પણ નજર આવશે.

    શાહરૂખ ખાનની આ ફિલ્મ મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે અને ખાસ કરીને શાહરૂખના ફેંસ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. લાંબા સમય પછી શાહરૂખ આ ફિલ્મમાં નેગેટીવ રોલમાં નજર આવશે. તેઓ જ્યારે પણ ખલનાયકની ભૂમિકામાં હોય છે તો તેઓ વધારે શાનદાર નજર આવે છે.

    The post Confirmed: ૧૦ વર્ષ પછી આ ફિલ્મમાં એકસાથે જોવા મળશે ‘કરણ-અર્જુન’ appeared first on Vishva Gujarat.


older | 1 | .... | 153 | 154 | (Page 155) | 156 | 157 | .... | 200 | newer