Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરીએ ફેમિના મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

0
0

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 1
બોલીવુડ અભિનેત્રી નરગીસ ફખરીએ તાજેતરમાં જ ફેમિના મેગેઝિનના માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસ્વીર નરગીસ ફખરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરોમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે. આ ફોટોશૂટમાં નરગીસ ફખરીએ બ્લેક કલરની બિકીની પહેરી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 2

ઉલ્લેખનીય છે કે, Nargis Fakhri બોલીવુડની ગ્લેમર અભિનેત્રીઓમાંથી એક છે અને તે હંમેશા પોતાની શરતો પર જીવનારી છે. નરગિસ ફખરી એક મનમોહક અને સુંદર અભિનેત્રી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 3

અભિનેત્રી નરગિસ ફખરી ક્યારેક પોતાના અફેરના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા રહેતી હતી. તો ક્યારેક પોતાના લીક ફોટોસના કારણે ચર્ચામાં રહી છે. નરગિસ ફખરી અમેરિકાનો રિયાલીટી શો અમેરિકન મોડલ સિઝન ૨ નો ભાગ રહી ચુકી છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી નરગિસ ફખરી બોલીવુડ દુનિયામાંથી પ્રથમ કિંગફિશર સ્વિમસ્યુટ કેલેન્ડર ૨૦૦૯ માં જોવા મળી હતી.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 4

હિન્દી સિનેમામાં નરગિસ ફખરીએ ‘રોકસ્ટાર’ માં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેતા રણબીર કપૂરની અપોજીટ અભિનય કરતી જોવા મળી હતી.નરગિસ ફખરી હોલીવુડ ફિલ્મ સ્પાઈમાં સહાયક રોલ તરીકે જોવા મળી ચુકી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 5

નરગિસ ફખરી જન્મ ૨૦ ઓક્ટોબર ૧૯૭૯ રોજ ન્યૂયોર્કમાં થયો હતો. નરગિસ ફખરીના પિતાનું નામ દિવંગત મોહમ્મદ ફખરી છે જે પાકિસ્તાનથી સંબંધ રાખતા હતા. તેમની માતાનું નામ મૈરી છે. નરગિસ ફખરીના માતા-પિતા અલગ થયા ત્યારે તે માત્ર ૬ વર્ષની હતી.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 6

નરગિસ ફખરીએ નિર્દેશક ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘રોકસ્ટાર’ માં રણબીર કપૂરના સાથે રોમેન્ટિક અવતારમાં જોવા મળી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હીટ રહી હતી. આ ફિલ્મના માટે ફિલ્મના બંને લીડને આઈફા હોટેસ્ટ પેઅર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 7

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 8

The post બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરીએ ફેમિના મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.


જુઓ..ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

0
0

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 01

બીગ બોસ સીઝન ૮ ની સ્પર્ધક રહેલી ટીવી અભિનેત્રી સોનાલી રાઉત ઇન્સ્ટાગ્રામ પર પોતાની અવારનવાર ફોટોસ પોસ્ટ કરતી રહે છે. સોનાલી હિમેશ રેશમિયાની ૨૦૧૪ માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ એક્સપોઝ’ ઝારાના પાત્રની ભૂમિકા નિભાવી હતી.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 02

'ધ એક્સપોઝ' ના સિવાય છેલ્લા વર્ષ રિલીઝ થયેલી ફિલ્મ ‘ગ્રાન્ડ મસ્તી ૨’ માં પણ કામ કરી ચુકી છે.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 03

સોનાલીએ પ્રખ્યાત કોમેડી શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ માં ૨૦૧૪માં જોવા મળી ચુકી છે.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 04

મોડલ, અભિનેત્રી અને ‘બીગ બોસ’ સ્પર્ધક સોનાલી રાઉતનો જન્મ દિલ્હીમાં થયો હતો. સોનાલી રાઉત ભારતની પ્રથમ સુપરમોડલના નામથી ઓળખાતી ઉજ્જ્વલા રાઉતની નાની બહેન છે.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 05

વર્ષ ૨૦૧૦ માં સોનાલી રાઉત તે સમયે ચર્ચામાં આવી, જયારે તેમણે કિંગફિશરના વર્ષના કેલેન્ડર માટે સ્વિમશૂટમાં પોઝ આપ્યો હતો.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 06

તેના સિવાય, વર્ષ ૨૦૧૪ માં રણવીર સિંહ સાથે તે ‘મૈક્સિમ’ મેગેઝીન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવી ચુકી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 07

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 08

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 09

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 010

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 011

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 012

The post જુઓ..ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ appeared first on Vishva Gujarat.

Sunil Grover નો કપિલ શર્મા પર વળતો પ્રહાર, જૂતાનો જવાબ જૂતાથી!

0
0

Is Sunil Grover hinting at Kapil Sharma with his latest picture on Instagram

'ધ કપિલ શર્મા શો' થી દુનિયાભરમાં લોકોને હસાવનાર એક્ટર કપિલ શર્મા અત્યારે વધારે ઉદાસ અને પરેશાન છે. જો કે, આ પરેશાની ખુદ તેમણે ઉભી કરી છે. કપિલ શર્માથી વધારે નારાજ Sunil Grover એ કોઈ વાત તો કહી નથી પરંતુ તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કંઇક કહી રહ્યું છે. કોમેડિયન Sunil Grover એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો છે અને તેની સાથે એક લાઈન પણ લખી છે. હવે તે ફોટાને કપિલની ઉપર કટાક્ષનાં રૂપમાં જોવામાં આવે છે.

હકીકતમાં, સુનીલ ગ્રોવર આ ફોટામાં ટેબલ પર પગ મૂકી આરામ કરી રહ્યા છે. ફોટામાં તેમના ચહેરા પર થોડી હંસી છે. ખાસ વાત એ છે કે, આ ફોટામાં ગ્રોવરના જૂતા પણ દેખાઈ રહ્યા છે. એટલું જ નહિ ફોટાની સાથે તેમણે લખ્યું-જૂતાનો નંબર છે યુએસ ૧૦'. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચહેરા પર સ્માઈલ અને જૂતાની સાઈઝ બતાવનાર આ સંદેશ તે કપિલ શર્માને આપવા માંગે છે.

તમને જણાવી દઈએ કે, કપિલ અને સુનીલ ગ્રોવરની વચ્ચે થયેલ ઝઘડામાં કપિલ પર પોતાના કો-સ્ટારને જૂતા મારવાનો આરોપ લાગ્યો છે. તો શું સુનીલ ગ્રોવરનો આ ફોટો કપિલ માટે એક જવાબ છે?

સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની લડાઈની સૌથી વધારે અસર 'ધ કપિલ શર્મા શો' નાં રેટિંગ્સ પર પડી છે. ગયા અઠવાડિયે શોની ટીઆરપી ઘણી ડાઉન થઇ ગઈ હતી. કપિલ શર્માનાં કારણે તેમના શોમાંથી સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા શો છોડી જતા રહ્યા છે. તેનાથી આ શોની ટીઆરપી પર વધારે અસર પડી છે અને ટીઆરપી ચાર્ટમાં શો ચોથા નંબરથી દસમાં નંબર પર પહોચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સોની ચેનલે કપિલને અલ્ટીમેટમ આપ્યું છે કે, તે બહુ જલ્દી બધાને શોમાં પરત બોલાવે અને શોની ટીઆરપી વધારે. પરંતુ લાગે છે કે, કપિલને તેનાથી કોઈ ફર્ક પડતો નથી. પ્રાપ્ત માહિતી મુજબ, સુનીલનો ચેનલ સાથે કોન્ટ્રાક્ટ છે, આ કારણે તેઓ વચ્ચે શો છોડી શકે નહિ. સુનીલે ચેનલને કહ્યું કે, તે સોની ચેનલ પર આવતા બીજા શોઝમાં કામ કરી લેશે પરંતુ ધ કપિલ શર્મા શોમાં આવશે નહિ.

The post Sunil Grover નો કપિલ શર્મા પર વળતો પ્રહાર, જૂતાનો જવાબ જૂતાથી! appeared first on Vishva Gujarat.

Dhanush પેરેન્ટ્સ કેસમાં નવો વળાંક, DNA ટેસ્ટ કરાવવાનો ધનુષનો ઇનકાર

0
0

Dhanush

Dhanush ને તમિલ દંપત્તિ દ્ધારા પોતાનો પુત્ર જણાવવાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. મંગળવારે મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું કે, Dhanush એ ડીએનએ ટેસ્ટ કરાવવાનો ઇનકાર કરી દીધો છે. ધનુષનું કહેવું છે કે, કોઈનો પણ દાવો કરવાથી હું ડીએનએ કરાવીશ નહિ. આ મારી પ્રાઈવસીની વાત છે. સાઉથ સુપરસ્ટાર રજનીકાંતનાં જમાઈ ધનુષને પોતાનો પુત્ર જણાવનાર એક દંપત્તિએ મદ્રાસ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. દંપત્તિનું કહેવું છે કે, ધનુષ ૧૦ વર્ષની ઉંમરમાં ઘરેથી ભાગી ગયો હતા. પ્રાપ્ત માહિતી મુજબ, દંપત્તિએ કોર્ટમાં અરજી દાખલ કરી દાવો કર્યો છે કે, ધનુષ તેમનો ત્રીજો પુત્ર છે. સ્કુલનાં દિવસોમાં તે ભાગી ચેન્નાઈ આવી ગયો હતો. ત્યારથી આ દંપતિ ધનુષને શોધી રહ્યા છે. ત્યારબાદ ફિલ્મોમાં જોઈ તેમણે ધનુષને ઓળખી લીધો. ધનુષ આ દંપત્તિનાં દાવાનો ઇનકાર કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કેસ પર સુનવણી કરતા કોર્ટે ધનુષનો મેડીકલ ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટને સોંપવામાં આવેલ મેડિકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અત્યારે ધનુષના ખભા પર કોઈ તલનું નિશાન નથી. ધનુષના મેડીકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, એવું પણ થઇ શકે છે તેના ખભા પરના તલને દૂર કરી દેવામાં આવ્યો હોય. દંપતીએ એવી પણ દલીલ કરી હતી કે, અભિનેતા તરફથી દાખલ પ્રમાણપત્ર વાસ્તવિક નથી અને તેમાં તેના નામ અને પંજીકરણ સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. દંપતીએ ધનુષ પાસેથી ૬૫૦૦૦ રૂપિયા માસિક ખોરાકી ભથ્થાની માંગણી કરી હતી.

The post Dhanush પેરેન્ટ્સ કેસમાં નવો વળાંક, DNA ટેસ્ટ કરાવવાનો ધનુષનો ઇનકાર appeared first on Vishva Gujarat.

આ ફિલ્મમાં Raveena Tandon બનશે ‘બજરંગી’સલમાન ખાનની માતા!

0
0

Raveena Tandon lends voice to Ruchi Narain's 'Hanuman Da Damdaar'

૯૦ નાં દાયકાની ગ્લેમર ગર્લ Raveena Tandon હવે સલમાન ખાનની માતાનો રોલ પ્લે કરવાની છે. જો કે, Raveena Tandon ની કાસ્ટિંગ સલમાન ખાનની માતા તરીકે કેટલાક લોકોને પસંદ આવશે નહિ પરંતુ એનીમેશન ફિલ્મ 'હનુમાન દા દમદાર' માં કાસ્ટિંગ ખરાબ લાગશે નહિ. હકીકતમાં આ અનીમેશન ફિલ્મમાં હનુમાનની માતાનાં રોલમાં રવિના છે. આ ફિલ્મમાં સલમાન ખાન હનુમાન માટે અવાજ આપી રહ્યા છે.

કાસ્ટિંગની નજરથી જોઈએ તો આ વધારે દિલચસ્પ છે. કારણકે રવિના ટંડનની ફિલ્મી કારકિર્દીનાં પ્રથમ હીરો સલમાન ખાન હતા. ૧૯૯૧ માં ફિલ્મ 'પથ્થર કે ફુલ' માં આ બંને સ્ટાર્સ નજર આવ્યા હતા. હીરો-હીરોઇન તરીકે સલમાન ખાન અને રવિના ટંડનની જોડી ૯૦ નાં દાયકામાં દર્શકોએ પસંદ કરી હતી પરંતુ હવે માતા-પુત્ર તરીકે તેમનો અંદાજ જોવા જેવો હશે.
ઉલ્લેખનીય છે કે, હનુમાન જયંતીનાં આ શુભ અવસર પર અનિમેશન ફિલ્મ 'હનુમાન દા દમદાર' નું મોશન પોસ્ટર રિલીઝ થયું હતું. ખાસ વાત એ છે કે, એનીમેશન ફિલ્મ 'હનુમાન દા દમદાર' માં હનુમાન બીજું કોઈ નહિ પરંતુ ખુદ બજરંગી ભાઈજાન સલમાન ખાન છે. સલમાન ખાને આ પોસ્ટર ટ્વીટર પર રિલીઝ કરતા લખ્યું હતું કે, આ સમર હશે વધારે દમદાર, જુઓ મોશન પોસ્ટર ઓફ હનુમાન દા દમદાર હનુમાન જયંતીનાં દિવસે.

'હનુમાન દા દમદાર' ને રુચિ નારાયણે લખી છે. રુચિ તેની પહેલા 'હજારો ખ્વાહિશે એસી' ની સ્ટોરી પણ લખી ચૂકી છે. એનીમેશન ફિલ્મ હનુમાન દા દમદારમાં ભગવાન હનુમાનની સ્ટોરી બતાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં હનુમાન સિવાય ભગવાન રામ પણ હશે. ફિલ્મની સ્ટોરીમાં શરૂઆતમાં એવું બતાવવામાં આવશે કે હનુમાન ભગવાન રામને ક્યારે અને કેવી રીતે મળે છે. આ સિવાય ફિલ્મની સ્ટોરી તેના પર આધારિત છે.

ફિલ્મને સલમાન ખાનનો અવાજ અને હનુમાનનું પાત્ર વધારે દમદાર બનાવશે. જે લોકોને અને ખાસ કરીને બાળકોને આ ફિલ્મ જોવા માટે ઉત્સુકતા વધારી દેશે. આ ફિલ્મ ૧૯ મેનાં રોજ રિલીઝ થશે. તો બીજી તરફ સલમાન ખાનની વાત કરીએ તો સલમાન આજકાલ તેમની અપકમિંગ ફિલ્મ 'ટાઈગર જિંદા હે' નાં શૂટિંગમાં ઘણા વ્યસ્ત છે. આ ફિલ્મમાં સલમાન કેટરીના કેફની સાથે નજર આવશે.

The post આ ફિલ્મમાં Raveena Tandon બનશે ‘બજરંગી’ સલમાન ખાનની માતા! appeared first on Vishva Gujarat.

આ શોથી ટીવી પર ધમાકેદાર વાપસી કરશે Sunil Grover

0
0

Sunil Grover

Sunil Grover આજકાલ કપિલ શર્મા સાથે થયેલ વિવાદના કારણે વધારે ચર્ચામાં છે. પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છે કે, સોની ટીવી પર જ Sunil Grover નો નવો શો આવી શકે છે. સોની ટીવી પોતે સુનીલ ગ્રોવરનાં શોમાં દિલચસ્પી રાખી રહ્યા છે. સુનીલ ગ્રોવર નવા કોન્સેપ્ટ પર એક નવો ટીવી શો પ્લાન કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ, સુનીલનો શો જૂનથી ટેલીકાસ્ટ થઇ શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ, ચેનલે કપિલને બધું ઠીક કરવા માટે ૧ મહિનાનો ટાઈમ આપ્યો છે. જો કપિલે બધું ઠીક કરી દીધું તો ચેનલ શો આગળ વધારવા વિશે વિચારશે. નહિતો વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે શોની ટીઆરપી મુજબ, શો બંધ કરવાની નોબત આવી શકે છે. એવી પણ ખબર સામે આવી રહી છે કે, કપિલે પણ નક્કી કરી લીધું છે કે તે હવે સુનીલને શોમાં પરત લાવવા માટે પ્રયત્ન કરશે નહિ.

સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની લડાઈની સૌથી વધારે અસર 'ધ કપિલ શર્મા શો' નાં રેટિંગ્સ પર પડી છે. ગયા અઠવાડિયે શોની ટીઆરપી ઘણી ડાઉન થઇ ગઈ હતી. કપિલ શર્માનાં કારણે તેમના શોમાંથી સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા શો છોડી જતા રહ્યા છે. તેનાથી આ શોની ટીઆરપી પર વધારે અસર પડી છે અને ટીઆરપી ચાર્ટમાં શો ચોથા નંબરથી દસમાં નંબર પર પહોચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્માએકવાર ફરીથી મુશ્કેલીમાં આવી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી છે અને કહ્યું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

The post આ શોથી ટીવી પર ધમાકેદાર વાપસી કરશે Sunil Grover appeared first on Vishva Gujarat.

Shocking! આ Bollywood સ્ટાર્સે મેરિડ હોવા છતાં પણ કર્યું અફેર

0
0

Bollywood

 આ Bollywood સ્ટાર્સે મેરિડ હોવા છતાં પણ કર્યું અફેર

sushmita

ઘણીવાર એવું જોવા મળે છે કે, બોલિવુડ સ્ટાર્સ ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાના કો-સ્ટારના પ્રેમમાં પડી જાય છે અને પોતાના જીવનસાથીને ઠગતા હોય છે. પરંતુ ફિલ્મી દુનિયામાં તે સામાન્ય વાત થઇ ગઈ છે. અહીં તો બોલિવુડ સ્ટાર્સના ઘણા અફેર હોય છે. આજે અમે તે સ્ટાર્સ વિશે વાત કરી રહ્યા છીએ જેમના એક કરતા વધારે અફેર રહ્યા છે.

વિક્રમ ભટ્ટ અને સુસ્મિતા સેન:
ફિલ્મ દસ્તકના શૂટિંગ દરમિયાન સુષ્મિતા સેન વિક્રમ ભટ્ટના પ્રેમમાં પડી ગઈ હતી. જો કે, વિક્રમ ભટ્ટ પહેલાથી જ મેરિડ હતા. આ વાતને લઈને વિક્રમ ભટ્ટ પોતે કન્ફયુઝ થઈ ગયા હતા.

આમિર ખાન અને કિરણ રાવ

aamir

આમિર ખાન અને કિરણ રાવ :
આમિર ખાને તેમની બાળપણની ફ્રેન્ડ રીના દત્ત સાથે ૧૯૮૬ માં મેરેજ કર્યા હતા પરંતુ આ મેરેજ ૧૬ વર્ષ સુધી ટક્યા હતા. ત્યારબાદ તેમના તલાક થઇ ગયા હતા. રીના દત્તાએ આરોપ લગાવ્યો હતો કે, આમિરનું કોઈ અન્ય સાથે અફેર છે.

સૈફ અલી ખાન અને રોસા કેટલાનો

saif

સૈફ અલી ખાન અને રોસા કેટલાનો :
સૈફ અલી ખાને તેના ફર્સ્ટ મેરેજ અમૃતા સિંહ સાથે કર્યા હતા જે તેમના કરતા 12 વર્ષ મોટી હતી. ત્યારબાદ સૈફ એક વિદેશી મોડલના પ્રેમમાં પડી ગયા અને ત્યારબાદ તેમણે કરીના કપૂર સાથે મેરેજ કરી લીધા.

શત્રુઘ્ન સિન્હા અને રીના રોય

shatrughan

શત્રુઘ્ન સિન્હા અને રીના રોય :
શત્રુઘ્ન સિન્હાએ પૂનમ સિન્હા સાથે મેરેજ કર્યા હોવા છતાં તે રીના રોયને ડેટિંગ કરી રહ્યા છે એવા ન્યૂઝ સાંભળવા મળ્યા હતા.

ગોવિંદા અને રાણી મુખરજી

govinda

ગોવિંદા અને રાણી મુખરજી :
ગોવિંદા અને રાણી ફિલ્મ 'હદ કરદી આપને' ના સેટ પર એકબીજાને ક્લોઝ આવ્યા હતા. પરંતુ તે સમયે ગોવિંદા પહેલાથી જ સુનીતા આહૂજા સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગયા હતા.

બોની કપૂર અને શ્રીદેવી

4

બોની કપૂર અને શ્રીદેવી:
બોની કપૂર પહેલાથી જ મેરિડ હોવા છતાં શ્રીદેવીએ તેમની સાથે મેરેજ કર્યા હતા.

અર્જુન કપૂર અને મલાઇકા અરોડા ખાન

arjun-kapoor

અર્જુન કપૂર અને મલાઇકા અરોડા ખાન:
અર્જુન કપૂર સલમાનની બહેન અર્પિતાને ડેટ કરી રહ્યા હતા પરંતુ ત્યારે પણ તેમના અફેરની ચર્ચા મલાઈકા અરોડા ખાન સાથે થવા લાગી હતી.

 

 

The post Shocking! આ Bollywood સ્ટાર્સે મેરિડ હોવા છતાં પણ કર્યું અફેર appeared first on Vishva Gujarat.

કિમ શર્માના આ ફોટોસ તમને દીપિકા અને કૈટરીનાને પણ ભુલાવી દેશે

0
0

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 1
શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને એશ્વર્યા રાય જેવા કલાકારોથી ભરેલી ફિલ્મ ‘મોહબ્બતે'થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી કિમ શર્મા હાલમાં બોલીવુડથી દુર છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 2

કિમ શર્મા પોતાના શરૂઆતી દિવસોમાં ઘણી જાહેરાતોમાં જોવા મળી ચુકી છે. સૌથી પ્રથમ જાહેરાત તેમણે ક્લોજ-અપની કરી હતી.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 3

કિમ શર્માએ કેન્યાના મોત બિઝનેસમેન અલી પંજાનીથી લગ્ન કર્યા છે. પરંતુ એક સમયે કિમ શર્મા અને ક્રિકેટર યુવરાજ સિંહની સાથે હતી. તમને જણાવી દઈએ કે, યુવરાજ સિંહે અભિનેત્રી હેઝલ કીચથી લગ્ન કરી લીધા છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 4

કિમ શર્માની ફિટનેસ જોઇને તમે અંદાજો લગાવી શકશો નહિ કે બોલીવુડની આ હોટ અભિનેત્રી હવે ૩૭ વર્ષની થઈ ચુકી છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 5

આ દિવસોમાં કિમ શર્માને પેજ-૩ પાર્ટીઝમાં જોવા મળી રહી છે જેનાથી લાગી રહ્યું છે કે, કિમ શર્મા ફરીથી બોલીવુડમાં વાપસી કરી શકે છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 6

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 7

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 8

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 9

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 10

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 11

The post કિમ શર્માના આ ફોટોસ તમને દીપિકા અને કૈટરીનાને પણ ભુલાવી દેશે appeared first on Vishva Gujarat.


સોનાક્ષી સિન્હાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની મદમોહક તસ્વીરો

0
0

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 1

દબંગ ગર્લ એટલે કે સોનાક્ષી સિન્હાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફ્રેશ લુકની તસ્વીર શેર કરી છે.

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 2

આ તસ્વીરોમાં સોનાક્ષી સિન્હાએ ડીપ બ્લેક લેધર ડ્રેસ પહેરેલી છે. એક વધુ તસ્વીર શેરમાં તે ડેનીમ ડ્રેસમાં જોવા મળી રહી છે.

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 3

ફિલ્મોમાં આવ્યા પહેલા સોનાક્ષી સિન્હાએ ફેશન ડિઝાઇનીંગનો અભ્યાસ કર્યો છે.

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 4

સલમાન ખાનની સાથે ફિલ્મ દબંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી સોનાક્ષી સિન્હા ઇન્સ્ટાગ્રામ પર એક્ટીવ રહેતી રહે છે અને પોતાના ચાહકોના માટે તસ્વીરો શેર કરતી રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 5

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 6

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 7

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 8

The post સોનાક્ષી સિન્હાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની મદમોહક તસ્વીરો appeared first on Vishva Gujarat.

રણબીર કપૂર બન્યો Sanjay Dutt, ફોટો થયો વાયરલ!

0
0

Sanjay Dutt

Sanjay Dutt પર બની રહેલ બાયોપિકનું શૂટિંગ શરુ થઇ ગયું છે. સોશિયલ મીડિયા પર રણબીર કપૂરનો ફર્સ્ટ લૂક પહેલાથી સામે આવી ગયો છે. હવે આ ફિલ્મમાં રણબીરનો બીજો લૂક પણ વાયરલ થઇ ગયો છે. તમને જણાવી દઈએ કે, રણબીર કપૂર સંજયની બાયોપિકમાં લીડ રોલમાં છે. ફર્સ્ટ લૂકમાં રણબીર Sanjay Dutt ની જવાનીવાળા દિવસોના અંદાજમાં નજર આવ્યા હતા પરંતુ હવે નવા ફોટોઝમાં તે સંજયનાં કરંટ લૂકમાં નજર આવી રહ્યા છે. ફર્સ્ટ ટાઈમ ફોટો જોઈ તમે અંદાજો પણ લગાવી શકશો નહિ કે, તે સંજય દત્ત નહિ રણબીર કપૂર છે.

સંજય દત્ત પર બની રહેલ બાયોપિક માટે રણબીર કપૂર સખ્ત શારિરીક તાલીમ લઇ રહી છે. તેની અસર તેમની બોડી પર દેખાવા પણ લાગી છે. નિર્દેશક રાજકુમાર હિરાનીએ રણબીરને આ ફિલ્મ માટે સાઈન કર્યા છે. પહેલા એવો રિપોર્ટ સામે આવ્યો હતો કે, રણબીર કેવી રીતે સંજયની જેમ દેખાશે? પરંતુ તાજેતરમાં સામે આવેલ રણબીર કપૂરનો લૂક એકદમ સંજય દત્ત જેવો છે. જો કે, સંજય દત્તની ઉંમર ૫૭ વર્ષ છે અને તેમના જેવા દેખાવા માટે રણબીરને વધારે મહેનત કરવી પડી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રણબીરને આવું કરવા માટે ૨૫૦ કલાક સંજય દત્ત સાથે જોડાયેલ ફૂટેજ પણ જોયા છે. તેમાં ફિલ્મ, વિડીયો, ઇન્ટરવ્યૂ વગેરે સામેલ છે. રાજકુમાર હિરાનીપહેલા પણ સંજય દત્ત સાથે જોડાયેલ ફિલ્મો બનાવી ચૂક્યા છે. જેમાં મુન્નાભાઈ સીરીઝની ફિલ્મો પણ સામેલ છે. સંજય દત્તની બાયોપીકમાં નરગીસ દત્તનો રોલ મનીષા કોઈરાલા પ્લે કરશે. તમને જણાવી દઈએકે, ૧૯૮૧ માં નરગીસ દત્તનું મૃત્યુ કેન્સરના કારણે થયું હતું અને મનીષા કોઈરાલા પોતે પણ કેન્સર સામે લડી ચૂકી છે.

The post રણબીર કપૂર બન્યો Sanjay Dutt, ફોટો થયો વાયરલ! appeared first on Vishva Gujarat.

આજે રિલીઝ થશે ‘Sachin: A Billion Dreams’નું ટ્રેલર

0
0

Sachin A Billion Dreams trailer to be Release Today

ભારતીય ક્રિકેટનાં ભગવાન Sachin Tendulkar નાં જીવન પર આધારિત ફિલ્મ 'Sachin: A Billion Dreams' નું ટ્રેલર આજે સાંજે ૭ વાગ્યે રિલીઝ કરવામાં આવશે. ગઈકાલે જ આ ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ થયું છે. સચિને ખુદ ટ્વીટ કરી આ વિશે માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે, સચિને ૪૨ વર્ષની ઉંમરમાં ફર્સ્ટ ટાઈમ બોલિવુડ ડેબ્યુ કર્યું છે. ફિલ્મના નિર્દેશક જેમ્સ અર્સકિન છે અને પ્રોડક્શન રવિ ભાગચંડકા કાર્નિવાલ મોશન પિક્ચર્સનું છે. ફિલ્મ ૨૬ મે નાં રોજ રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં ભારતના દિગ્ગજ ખેલાડી સચિનનાં સંઘર્ષ અને સફળતાની સ્ટોરી મોટા પડદા પર જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, સચિનની આ ફિલ્મનું ટીઝર આવતા જ લાખો લોકોએ તેને જોયું અને પસંદ કર્યું. ટીઝર આવતાની સાથે જ લોકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં સચિન તેંડુલકરનાં જીવનને દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મની કહાનીમાં સચિનના જીવનની બાબતોને દુનિયાની સામે લાવવામાં આવી છે. ફિલ્મમાં સચિન તેંડુલકરની ક્રિકેટ રમતની જૂની ફૂટેજ સિવાય તેમની ઘણી સિદ્ધિઓને પણ બતાવવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ૨૦૧૬ માં મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત ફિલ્મ 'ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' પણ આવી ચૂકી છે. જેમાં ધોનીનો રોલ સુશાંત સિંહ રાજપૂતે પ્લે કર્યો હતો. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મળી હતી. તો હવે જોવું રહ્યું કે, શું આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ કમાલ કરી શકે છે કે નહિ?

The post આજે રિલીઝ થશે ‘Sachin: A Billion Dreams’ નું ટ્રેલર appeared first on Vishva Gujarat.

શાહરૂખ સાથે ફિલ્મ કરવા માટે Deepika Padukone એ કર્યો ઇનકાર

0
0

Deepika Padukone Said No To Shah Rukh Khan's New Film

શાહરૂખ ખાન અને Deepika Padukone નાં ફેંસ માટે એક બેડ ન્યૂઝ છે. આનંદ એલ રાયની આગામી ફિલ્મમાં શાહરૂખ અને Deepika Padukone ને તમે જોઈ શકશો નહિ. તેનું કારણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે, 'પદ્માવતી' ની તારીખ સાથે આનંદ એલ રાયની ફિલ્મ કલેશ થવાની છે. બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને 'તનુ વેડ્સ મનુ' ફેમ ડિરેકટર આનંદ એલ રાયની આગામી ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં એક્ટર શાહરૂખ ખાન એક ઠીંગણાનાં રોલમાં નજર આવશે.

શાહરૂખ અને દીપિકાની જોડી 'ઓમ શાંતિ ઓમ', 'ચેન્નઈ એક્સપ્રેસ' અને 'હેપ્પી ન્યૂ યર' માં સાથે જોવા મળી છે. દીપિકા પાદુકોણની 'તનુ વેડ્સ મનુ' ફેમ ડિરેકટર આનંદ એલ રાયની સાથે આ પ્રથમ ફિલ્મ હોત. શાહરૂખ ખાને તો તેમની અપકમિંગ ફિલ્મની તૈયારી અત્યારથી શરુ કરી દીધી છે.

જો કે, એવી ખબરો પણ સામે આવી રહી છે કે, દીપિકા પાદુકોણને આનંદ એલ રાયની આ ફિલ્મ કરવાની ઈચ્છુક હતી પરંતુ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' નાં શૂટિંગમા વ્યસ્ત છે અને તેની સાથે બંને ફિલ્મોની તારીખ કલેશ થવાના કારણે દીપિકાએ આનંદ એલ રાયને નાં પાડી છે. શાહરૂખ ખાન બહુ જલ્દી આ ફિલ્મનું શૂટિંગ શરુ કરશે અને એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, શાહરૂખ ખાનની આ ફિલ્મ આગામી વર્ષે મોટા પડદા પર દસ્તક આપશે. ત્યાં સુધી શાહરૂખ ખાનના ફેંસને તેમનું નવું લૂક જોવા માટે રાહ જોવી પડશે.

The post શાહરૂખ સાથે ફિલ્મ કરવા માટે Deepika Padukone એ કર્યો ઇનકાર appeared first on Vishva Gujarat.

Kapil ના શોમાં ડૉ. મશહૂર ગુલાટીની Exit બાદ પિંકી બુઆ કરશે ધમાકેદાર Entry!

0
0

Upasana Singh is back in The Kapil Sharma Show

છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ફસાયેલ 'ધ કપિલ શર્મા શો' માટે એક રાહતના સમાચાર છે. 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' માં Kapil Sharma ની બુઆનો રોલ પ્લે કરનાર ઉપાસના સિંહ હવે 'ધ કપિલ શર્મા શો' માં નજર આવશે. આ ખબર Kapil Sharma ના ફેંસ માટે વધારે ખાસ છે. હવેના શોમાં કપિલની 'બુઆ' પણ હશે પરંતુ તેનો રોલ અલગ હશે. ઉપાસના સિંહે થોડા દિવસ પહેલા જ શો માટે શૂટિંગ કર્યું હતું.

ઉપાસના સિંહે ખુદ જણાવ્યું કે, તે આ વખતે બુઆનો રોલ પ્લે કરશે નહિ. ઉપાસના સિંહે કહ્યું કે, તેના સિવાય બે અન્ય કલાકાર શોનો ભાગ બનશે. જેમાંથી એક પરેશ ગંત્રા હશે જે તેના પતિનો રોલ પ્લે કરશે અને બીજા કલાકારનાં નામનો હજુ ખુલાસો કરવામાં આવ્યો નથી. ઉપાસના સિંહે જણાવ્યું કે, આવનારા એપિસોડમાં શાન અને તેમની પત્ની રાધિકા શોમાં મહેમાન તરીકે નજર આવશે. આ સિવાય હંસરાજ હંસ પણ શોનો ભાગ બનશે. ઉપાસનાએ જણાવ્યું કે, લોકોને લાગે છે કે, કોમેડી શો છે તો હસતા-હસતા શો બની જાય છે પરંતુ આવું કંઈ નથી. અમારે ઘણી મહેનત કરવી પડે છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્માએકવાર ફરીથી મુશ્કેલીમાં આવી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી છે અને કહ્યું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની લડાઈની સૌથી વધારે અસર 'ધ કપિલ શર્મા શો' નાં રેટિંગ્સ પર પડી છે. ગયા અઠવાડિયે શોની ટીઆરપી ઘણી ડાઉન થઇ ગઈ હતી. કપિલ શર્માનાં કારણે તેમના શોમાંથી સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા શો છોડી જતા રહ્યા છે. તેનાથી આ શોની ટીઆરપી પર વધારે અસર પડી છે અને ટીઆરપી ચાર્ટમાં શો ચોથા નંબરથી દસમાં નંબર પર પહોચી ગયો છે.

The post Kapil ના શોમાં ડૉ. મશહૂર ગુલાટીની Exit બાદ પિંકી બુઆ કરશે ધમાકેદાર Entry! appeared first on Vishva Gujarat.

OMG! ‘કટપ્પા’નાં કારણે અહીં રિલીઝ થશે નહિ ‘Bahubali 2’

0
0

Bahubali

Bahubali 2 ને રિલીઝ પહેલા જ મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. વાત જાણે એમ છે કે,૨૦૦૦ કન્નડ સંગઠને નક્કી કરી લીધું છે કે, તે Bahubali ને કર્ણાટકમાં રિલીઝ થવા દેશે નહિ. કન્નડ સંગઠનોનાં ગુસ્સાનું કારણ છે ફિલ્મમાં કટપ્પાનો રોલ પ્લે કરી રહેલ સત્યરાજ. કન્નડ સંગઠનનું નેતૃત્વ કરી રહેલ કાર્યકર વતલ નાગરાજે સત્યરાજ પર આરોપ લગાવ્યો છે કે, તે કાવેરી જળ વિવાદના સમય સભ્યતાની બધી મર્યાદાઓ ઓળંગી ગયા હતા. તેમણે કર્ણાટક અને અહીંના રહેવાસીઓ વિરુદ્ધ મૂર્ખતાભરી વાત કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, એક ઇન્ટરવ્યૂમાં વતલે કહ્યું કે, અમે કર્ણાટકનાં એકપણ થિયેટરમાં આ ફિલ્મ રિલીઝ થવા દઈશું નહિ. અમે ફિલ્મનો વિરોધ નથી કરતા પરંતુ તેમાં કટપ્પાનો રોલ પ્લે કરનાર એક્ટર સત્યરાજનો વિરોધ કરીએ છીએ. વતલનો દાવો છે કે, જ્યારે ફિલ્મ 'બાહુબલી: ધ બિગનિંગ' ૭ એપ્રિલે ફરીથી રિલીઝ કરવામાં આવી તો કાર્યકરોએ સિનેમાઘરોનાં માલિકોને આગ્રહ કર્યો હતો કે, તે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવે અને તેમણે તે માંગણી સ્વીકારી પણ હતી.

ઉલ્લેખનીય છે કે, બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. બાહુબલી ૨ નું ટ્રેલર શાનદાર છે પરંતુ ટ્રેલર જોઈ દર્શકોને હજુ પણ આ પ્રશ્નનો ઉત્તર ના મળ્યો કે, 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ટ્રેલરમાં શ્રેષ્ઠ લોકેશન્સ, વોર સીન્સ અને શાનદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બતાવામાં આવ્યા છે.

The post OMG! ‘કટપ્પા’ નાં કારણે અહીં રિલીઝ થશે નહિ ‘Bahubali 2’ appeared first on Vishva Gujarat.

Dilip Kumar અને સાયરા બાનોનો રોમાંસ છે બરકરાર, આ રહ્યો પુરાવો

0
0

Dilip Kumar Joins Facebook, Shares Video with Saira Banu

બોલિવુડ એક્ટર Dilip Kumar અત્યારે બીમારીવશ રહે છે અને તેમના ફેંસ તેમની તબિયતની દરેક ક્ષણની માહિતી જાણવા માંગે છે. જેના માટે હવે Dilip Kumar સોશિયલ મીડિયા સાથે જોડાઈ ગયા છે. જી હાં, સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક દ્ધારા દિલીપકુમાર તેમના ફેંસની સાથે ઈંટરેક્ટ કરશે અને તાજેતરમાં દિલીપકુમારે સાયરા બાનોની સાથે એક વિડીયો શેર કર્યો છે.

આ ૩૩ સેકન્ડનાં વિડીયોમાં દિલીપ કુમાર તેમની પત્ની સાયરાબાનો સાથે ચા પીતા નજર આવી રહ્યા છે. દિલીપ કુમારનાં ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. આ એકાઉન્ટનું નામ છે ઓફિશિયલ દિલીપ કુમાર. તમને જણાવી દઈએ કે, અભિનેતા દિલીપ કુમાર પીઠનાં દુખાવાથી પીડિત છે. વિડીયોમાં દિલીપ કુમાર બિસ્કીટ ખાતા દેખાઈ રહ્યા છે અને સાયરા બાનો તેમને કંઇક પૂછી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ટ્રેજેડી કિંગથી ફેમસ અભિનેતા દિલીપ કુમારને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. દિલીપ કુમારની પત્ની સાયરા બાનોએ જણાવ્યું હતું કે, તેમને પગમાં સોજા હોવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરની એક ટીમ તેમની સારવારની સાથે તેમના પર દેખરેખ પણ રાખી રહી છે અને તે પોતાને પહેલા કરતા સારું અનુભવે છે. દિલીપ કુમારને શરદી અને ખાંસી પણ છે.

The post Dilip Kumar અને સાયરા બાનોનો રોમાંસ છે બરકરાર, આ રહ્યો પુરાવો appeared first on Vishva Gujarat.


આ છે નાના પડદાની બ્યુટીફૂલ ખલનાયિકાઓ!

0
0

નાના પડદાની બ્યુટીફૂલ ખલનાયિકાઓ

tv

ફિલ્મોમાં જે પ્રકારે હિરો- હિરોઈનની સાથે-સાથે વિલન પણ જરૂરી હોય છે તે પ્રમાણે આપણી ટીવી સીરીયલમાં પણ વિલન હોય છે પરંતુ ખાસ વાત એ છે કે, નાના પડદા પર આવા રોલ મહિલા પ્લે કરે છે, જે ષડ્યંત્ર રચી લોકોને પરેશાન કરે છે. આજે અમે તમને જણાવીશું ટીવીની ૫ ખલનાયિકા વિશે જેને જોઈ તમને થઇ જશે પ્રેમ.

ઉર્વશી ધોળકીયા

urvashi

ટીવીની ખલનાયિકાની વાત કરવામાં આવે તો ઉર્વશી ધોળકીયાનું નામ સૌથી ઉપર આવે છે. સિરીયલ 'કસોટી જિંદગી કી' માં કમોલિકાનો રોલ લોકો આજે પણ ભૂલ્યા નથી. ઉર્વશી આજે પણ ઘણી સિરીયલમાં નેગેટીવ રોલમાં નજર આવે છે.

અનિતા હસનંદાની

ishita

'યે હે મોહબ્બતે' માં રમણ અને ઈશિતાના જીવનમાં અશાંતિ લાવનાર અનિતા હસનંદાની પડદા પર ભલે નેગેટીવ રોલ પ્લે કરી છે પરંતુ રિયલ લાઈફમાં લોકો તેને વધારે પ્રેમ કરે છે.

અદા ખાન

adaa-khan

અદાખાન ટીવીની સુંદર ખલનાયિકાઓમાંથી એક છે. અત્યારે તે નાગિન સિરીયલમાં તે પોતાના ષડ્યંત્રથી લોકોને મનોરંજન કરી રહી છે.

સૈયંતી ઘોષ

saiyanti

સિરીયલ 'ઇતના ભી કરો ના મુજસે પ્યાર' માં નિવેદીતાનો રોલ પ્લે કરનારી સૈયંતી ભલે નેગેટીવ રોલ પ્લે કરે છે પરંતુ લોકો તેના આ રૂપને વધારે પસંદ કરે છે.

લીના યાદવ

leena

ઝીટીવીનો શો કુમકુમ ભાગ્યમાં તનુનો રોલ પ્લે કરનારી લીના યાદવ શો માં પ્રજ્ઞાની વિરુધ્ધ ષડ્યંત્ર રચતી નજર આવે છે. આ શો ને હીટ બનાવવામાં તેનો રોલ પણ મહત્વનો છે.

The post આ છે નાના પડદાની બ્યુટીફૂલ ખલનાયિકાઓ! appeared first on Vishva Gujarat.

એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો પુનમ પાંડેનો હોટ અવતાર

0
0

એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો પુનમ પાંડેનો હોટ અવતાર

Poonam Pandey During 3rd Bright Awards 2017 In Mumbai 1
બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડે તાજેતરમાં જ Bright Awards 2017 માં પહોંચી હતી. આ દરમિયાન તેમણે બ્લેક કલરની શોર્ટ ડીમ નેક ડ્રેસ પહેરી હતી, જેમાં તે ક્લીવેજ શો કરતી દેખાઈ રહી હતી. આ ડ્રેસમાં પુનમ પાંડે ખુબ જ સેક્સી દેખાઈ રહી હતી.

એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો પુનમ પાંડેનો હોટ અવતાર

Poonam Pandey During 3rd Bright Awards 2017 In Mumbai 2

ઉલ્લેખનીય છે કે, 'ટ્વીટર ક્વીન' નામથી ઓળખાતી બોલીવુડ અભિનેત્રી પૂનમ પાંડેને વિવાદો સાથે સારો સબંધ રહે છે. પૂનમ પાંડેને વર્ષ ૨૦૧૧માં ૨૯ કેલેન્ડર માટે ફોટોશૂટ કર્યું હતું. તે ૨૦૧૧ના કિંગફિશર કેલેન્ડરમાં પોતાની અદાઓ બતાવી ચુકી છે. પૂનમ સૌથી પહેલા લાઇમલાઇટમાં ત્યારે આવી, જયારે તેને વર્લ્ડકપ ૨૦૧૧માં ભારતની જીત પર ન્યુડ થવાની વાત કરી હતી.

એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો પુનમ પાંડેનો હોટ અવતાર

Poonam Pandey During 3rd Bright Awards 2017 In Mumbai 3

ત્યારબાદ ૨૦૧૨માં આઈપીએલ ૫ દરમિયાન જયારે કોલકત્તા નાઈટ રાઈડર્સની જીત થઈ તો, પૂનમે ન્યુડ થઈને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. જેનાથી ગ્લેમરસ વર્લ્ડમાં છનછની મચી ગઈ હતી. પૂનમ પાંડે કેટલીયવાર ટ્વીટર અને ફેસબુક પર પોતાના ફોટાને લઈને ચર્ચામાં રહેતી હોય છે. થોડા સમય પહેલા તેમનું ફેસબુક એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવ્યું હતું.

એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો પુનમ પાંડેનો હોટ અવતાર

Poonam Pandey During 3rd Bright Awards 2017 In Mumbai 4

પૂનમ પાંડેને વર્ષ ૨૦૧૩માં આવેલી ફિલ્મ 'નશા'થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં પૂનમ પાંડેએ જોરદાર હોટ સીન આપ્યા હતા. પૂનમ પાંડેની આવનારી ફિલ્મ 'માલિની એંડ કંપની' છે. આ ફિલ્મમાં તે દેસી અવતારમાં જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલરમાં પૂનમ જબરદસ્ત રોલ કરતી જોવા મળી છે.

એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો પુનમ પાંડેનો હોટ અવતાર

Poonam Pandey During 3rd Bright Awards 2017 In Mumbai 5

એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો પુનમ પાંડેનો હોટ અવતાર

Poonam Pandey During 3rd Bright Awards 2017 In Mumbai 6

The post એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો પુનમ પાંડેનો હોટ અવતાર appeared first on Vishva Gujarat.

સોશિયલ મીડિયામાં મચી હલચલ, રિલીઝ થયું Sachin ની ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર

0
0

Sachin Tendulkar launches trailer of his biopic Sachin A Billion Dreams

Sachin Tendulkar પર બનેલ ફિલ્મ 'સચિન: અ બિલિયન ડ્રીમ્સ' નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ૨ મિનિટ ૧૩ સેકન્ડનાં આ વિડીયોમાં ક્રિકેટનાં ભગવાન Sachin Tendulkar નાં જીવનની શાનદાર ઝલક નજર આવી છે. ક્રિકેટના ફેંસ માટે ખુશખબરી એ છે કે, આ ટ્રેલરમાં સચિનની સાથે મહેન્દ્ર સિંહ ધોની પણ નજર આવી રહ્યા છે. જો કે, ફિલ્મમાં તેમનો રોલ કેટલો છે, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

ફિલ્મ સચિન તેંડુલકરની બાયોપિક છે તો તેમાં આ મહાન ખેલાડીના જીવન સાથે જોડાયેલ ઘણા દિલચસ્પ પહેલું સામે આવશે. ફિલ્મમાં બતાવવામાં આવશે કે, બાળપણમાં સચિને બેટ પકડી કેવી રીતે ક્રિકેટ રમવાની શરૂઆત કરી અને જોત જોતામાં તે કેવી રીતે દુનિયાનાં સૌથી મોટા ક્રિકેટર બની ગયા હતા. મુંબઈનાં શિવાજી મેદાનથી શરુ થનાર સચિનનો સંઘર્ષ લોકો મોટા પડદા પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, સચિને ૪૨ વર્ષની ઉંમરમાં ફર્સ્ટ ટાઈમ બોલિવુડ ડેબ્યુ કર્યું છે. ફિલ્મના નિર્દેશક જેમ્સ અર્સકિન છે અને પ્રોડક્શન રવિ ભાગચંડકા કાર્નિવાલ મોશન પિક્ચર્સનું છે. ફિલ્મ ૨૬ મે નાં રોજ રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં ભારતના દિગ્ગજ ખેલાડી સચિનનાં સંઘર્ષ અને સફળતાની સ્ટોરી મોટા પડદા પર જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, સચિનની આ ફિલ્મનું ટીઝર આવતા જ લાખો લોકોએ તેને જોયું અને પસંદ કર્યું હતું. ટીઝર આવતાની સાથે જ લોકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં સચિન તેંડુલકરનાં જીવનને દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મની કહાનીમાં સચિનના જીવનની બાબતોને દુનિયાની સામે લાવવામાં આવી છે. ફિલ્મમાં સચિન તેંડુલકરની ક્રિકેટ રમતની જૂની ફૂટેજ સિવાય તેમની ઘણી સિદ્ધિઓને પણ બતાવવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ૨૦૧૬ માં મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત ફિલ્મ 'ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' પણ આવી ચૂકી છે. જેમાં ધોનીનો રોલ સુશાંત સિંહ રાજપૂતે પ્લે કર્યો હતો. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મળી હતી. તો હવે જોવું રહ્યું કે, શું આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ કમાલ કરી શકે છે કે નહિ?

The post સોશિયલ મીડિયામાં મચી હલચલ, રિલીઝ થયું Sachin ની ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર appeared first on Vishva Gujarat.

મહારાષ્ટ્રના ધારાસભ્યનું વિવાદિત નિવેદન, Hema Malini રોજ પીવે છે દારુ

0
0

પુણે : મહારાષ્ટ્રની અચલપુર સીટથી નિર્દલીય ધારસભ્ય બચ્ચુ કડુએ Hema Malini ને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે. ધારાસભ્ય બચ્ચુએ નાંદેડમાં ખેડૂતોની માંગણીને લઈને યાત્રાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ખેડૂતોની આત્મહત્યાના સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભાજપ સાંસદ Hema Malini રોજ ૧ બંપર દારુ પીવે છે. પરંતુ તેમણે આત્મહત્યા નથી કરી. ધારાસભ્યએ કહ્યું કે, જે લોકો આ કારણ આપે છે કે, દારુ પીવાથી ખેડૂત આત્મહત્યા કરી લે છે, તે તદ્દન ખોટું છે. તેમણે સવાલ કરતા કહ્યું કે, આખરે કોણ દારુ નથી પીતું. ૭૫ ટકાથી વધારે ધારાસભ્ય, સાંસદ અને પત્રકાર પણ પીવે છે, તો તેઓ કેમ આત્મહત્યા નથી કરતા? માનવામાં આવી રહ્યું છે કે, ધારાસભ્યના આ નિવેદનથી એક નવો રાજકીય વિવાદ ઉભો થઇ ગયો છે.

મંત્રાલયમાં ઉપસચિવની થઇ પીટાઈ
આવું પહેઈ વાર નથી થયું, જયારે ધારાસભ્યનું નામ કોઈ વિવાદ સાથે જોડાઈ રહ્યું હોય. આ પહેલા ગયા વર્ષે તેમણે મંત્રાલયમાં ઉપ સચિવ બી.આર.ગાવિત નામના ઉપસચિવની પીટાઈ કરી હતી. જો કે, કડુના એક સહયોગીને ૧૦ ટકા સ્કીમ હેઠળ સરકારી ક્વાર્ટર મળ્યું હતું. આ સબંધમાં ઉપસચિવ બી.આર.ગાવિત પાસે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કડુના સહયોગી આ ફ્લેટમાં રહેવા ઇચ્છતા હતા, પરંતુ ગાવિતે કહ્યું કે, આ શક્ય નથી. આ વાત પર બંને વચ્ચે વિવાદ વધ્યો અને ગાવિતે કડુને કથિત આધાર પર લાફો મારી દીધો, જ્યારબાદ મંત્રાલયના કર્મચારીઓએ કડુની ધરપકડની માંગણી કરતા કામ ઠપ્પ કરી દીધું હતું. જો કે, મામલો વધતો જોઇને પોલીસે તેની આઈપીસીની કલમ ૩૫૩, ૩૩૨ અને ૩૪ હેઠળ ધરપકડ કરી હતી.

આંદોલનો માટે મશહુર
મહારાષ્ટ્રના અચલપુરથી ૩ વખત ધારાસભ્ય રહેલ બચ્ચુ પોતાના આંદોલનો માટે સામાન્ય લોકોના ઘણા મશહુર છે. વિદર્ભમાં ખેડૂતોની આત્મહત્યાના મુદ્દાને ઉઠાવતા તે પાણીની ટાંકી પર ચડી ગયા હતા. પોતાના વિસ્તારોમાં નળા ગંદા જોઇને તે સમર્થકો સાથે તેમાં ઉતરી ગયા અને સફાઈ કરી. એક ગામમાં ટોયલેટને ગંદુ જોઇને બચ્ચુએ પોતાના હાથથી તેની સફાઈ કરી હતી. તે અન્નાના બહુ જ નજીકના છે, તેમની સાથે તે ઘણા આંદોલનમાં પણ રહ્યા છે.

The post મહારાષ્ટ્રના ધારાસભ્યનું વિવાદિત નિવેદન, Hema Malini રોજ પીવે છે દારુ appeared first on Vishva Gujarat.

Movie Review: ‘Begum Jaan’ની દમદાર એક્ટિંગે સામાજીક કુરિવાજોને આપ્યો કરારો જવાબ

0
0

Begum Jaan

વર્ષ ૨૦૧૫ માં આવેલ બંગાળી ફિલ્મ 'રાજકાહિની' ની સ્ટોરી પર આધારિત ફિલ્મ 'Begum Jaan' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. તો આવો જાણીએ ફિલ્મ Begum Jaan ના રિવ્યુ વિશે.....

ફિલ્મની સ્ટોરી બેગમ જાન (વિદ્યા બાલન) ની છે જે કોઠો ચલાવતી હોય છે અને ત્યાં કેટલીક મહિલાઓ રહે છે. આ મહિલાઓની દુનિયા આ કોઠા પૂરતી સીમિત હોય છે અને ત્યાં સત્તા ચાલે છે બેગમ જાનની. ફિલ્મની સ્ટોરી તે સમયની છે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ભારતને પાકિસ્તાનથી અલગ કરવા માટે એક સરહદ બનાવવામાં આવી. આ સરહદ બેગમજાનનાં કોઠામાંથી પસાર છે. ઓફિસર બેગમ જાનને તે મહેલ છોડવા માટે કહે છે. પરંતુ બેગમ જાન તેમના આદેશ નું બિલકુલ પાલન કરતી નથી. ત્યારબાદ ફિલ્મમાં સરકારી તંત્ર દ્ધારા દબાણ અને ઘણા ષડ્યંત્રો બતાવવામાં આવે છે. તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.

વિદ્યા બાલન, ઈલા અરુણ, ગોહર ખાન, પલ્લવી શારદા સહિત ૧૧ એક્ટ્રેસીસ આ ફિલ્મ નજર આવશે. ફિલ્મમાં વધારે કિરદાર હોવાના કારણે કેટલાક કિરદારનું પરફોર્મન્સ સારું છે અને કેટલાકનું મીડીયમ. ફિલ્મનું કાસ્ટિંગ કમાલનું છે. આ સિવાય બેગમ જાન એટલે કે વિદ્યા બાલનનું પરફોર્મન્સ કમાલનું છે. વિદ્યા બાલનનું રૂપ-રંગ અને તેનો અવાજ કાનમાં લાંબા સમય સુધી ગુંજે છે. નસીરૂદ્દીન શાહનો રોલ નાનો છે પરંતુ કમાલનો છે. અમિતાભ બચ્ચનનો અવાજ પણ તમને સૂત્રધારનાં રૂપમાં સંભળાશે. જો ફિલ્મના મ્યુઝીકની વાત કરવામાં આવે તો તે લોકોને ખૂબ પસંદ આવશે.

ફિલ્મ જોવી કે નહિ?
આ ફિલ્મ મહિલાઓએ ખાસ જોવી જોઈએ. આ ફિલ્મની સ્ટોરી એક અલગ પ્રકારની છે. જે સમાજની હકીકત સામે લાવે છે.

The post Movie Review: ‘Begum Jaan’ ની દમદાર એક્ટિંગે સામાજીક કુરિવાજોને આપ્યો કરારો જવાબ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images