Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Karisma Kapoor નાં બીજા મેરેજની અડચણ થઇ દૂર, બહુ જલ્દી કરશે મેરેજ

0
0

Karisma Kapoor's boyfriend Sandeep Toshniwal inches closer to his divorce

Karisma Kapoor અને તેના કથિત બોયફ્રેન્ડ સંદીપ તોશનીવાલનાં મેરેજની અડચણ દૂર થતી નજર આવી રહી છે. થોડા દિવસ પહેલા સંદીપ તોશનીવાલ અને તેની પત્ની ડોક્ટર અશરિતા આપસી સહમતિથી તલાક લઇ રહ્યા હતા. ત્યારબાદ સંદીપે અશરીતાને 2 કરોડ જ્યારે પોતાની બંને પુત્રીઓને 3-3 કરોડ રૂપિયાની રકમ આપી હતી. પરંતુ જ્યારે કોર્ટે અશરિતા પાસે આ રકમની માહિતી માંગી તો તેણે આપવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ કોર્ટમાં કેસ બગડી ગયો અને કોર્ટે આગળની તારીખ આપતા તલાકની અરજી પર પ્રતિબંધ લગાવી દીધો હતો પરંતુ હવે કરિશ્મા અને તેના બોયફ્રેન્ડ સંદીપ માટે ગુડ ન્યૂઝ છે. ડૉકટર અશરીતા હવે રૂપિયાની માહિતી આપવા માટે માની ગઈ છે. જેથી બંનેના તલાક સરળતાથી થઇ જશે. શનિવારે અશરિતા કોર્ટ પહોચી અને તેણે રકમની જાહેરાત કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન ૨૦૦૩ માં થયા હતા. પરંતુ બહુ જલ્દી બંને વચ્ચેના સબંધો ખરાબ થવા લાગ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે બંનેને સેટલમેન્ટની સલાહ પણ આપી હતી. ૨૦૧૦ માં કરિશ્મા સંજયનું ઘર છોડીને મુંબઈમાં સેટલ થઇ ગઈ હતી. ૨૦૧૪માં બંનેએ પોતાના ૧૨ વર્ષ લાંબા સબંધને ખતમ કરવાનો નિર્ણય લીધો અને તલાકની અરજી દાખલ કરી હતી. સંજય કપૂરે કરિશ્મા પર પૈસા માટે તેમના બાળકોને પ્યાદાની જેમ યુઝ કરવાનો આરોપ લગાવ્યો હતો. સંજયનું પણ કહેવું છે કે, કરિશ્માએ બાળકોને તેમના બીમાર માતા-પિતાને મળવાથી પણ રોક્યા હતા.

બોલિવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે ગયા વર્ષે જૂનમાં બિઝનેસમેન સંજય કપૂરથી તલાક લીધા હતા. બંને તેમની લાઈફમાં આગળ વધી ગયા છે. એક તરફ જ્યાં, કરિશ્મા કપૂર બિઝનેશમેન સંદીપ તોશનીવાલની સાથે ઘણીવાર નજર આવી ચૂકી છે તો બીજી તરફ સંજયનું નામ પણ પ્રિયા સચદેવની સાથે જોડાયું છે.

The post Karisma Kapoor નાં બીજા મેરેજની અડચણ થઇ દૂર, બહુ જલ્દી કરશે મેરેજ appeared first on Vishva Gujarat.


“Tarak Maheta Ka Ulta Chasma”નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ના Unseen Photos !

0
0

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બઘાની ગર્લફ્રેન્ડ બાવરી ઉર્ફે મોનિકા બદોરીયાની એંટ્રી લોકોને હસાવવા પર મજબુર કરી દે છે કારણ કે, બાવરીનો રોલ પણ તેમનાં અંદાજની જેમ જ એકદમ ખુશમિજાજ છે પરંતુ, જયારે વાત કરીએ રીયલ લાઈફની તો તે ઘણી હોટ છે.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બાવરી કાનપુરિયાનો રોલ નિભાવે છે. જેનાથી તે ઘણી પોપ્યુલર થઇ છે. તેણે પહેલા પણ ઘણી સિરીયલ્સમાં કામ કરેલું છે. આ ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 'યે રીશ્તા કયા કહેલાતા હૈ', 'સજદા' તેરે પ્યાર મેં' જે ઘણા હીટ ટીવી શો છે. જણાવી દઈએ કે મોનિકાએ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ રીટર્નસમાં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા....

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 3

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 5.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 6

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 7

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 10

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 11

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 12

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 13

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

 

The post “Tarak Maheta Ka Ulta Chasma” નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ ના Unseen Photos ! appeared first on Vishva Gujarat.

ફરીથી જોવા મળ્યો ઇન્સ્ટાગ્રામ પર Neha Bhasin નો બોલ્ડ અવતાર

0
0

ફરીથી જોવા મળ્યો ઇન્સ્ટાગ્રામ પર Neha Bhasin નો બોલ્ડ અવતાર

પ્લેબેક સિંગર Neha Bhasin ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. નેહા ભસીને ફરીથી પોતાના ઇન્સ્ટાગ્રામ પર પર ટેટુઝ વાળી તસ્વીરો શેર કરી છે. તો આવો જોઈએ તેમની તસ્વીરો...

ફરીથી જોવા મળ્યો ઇન્સ્ટાગ્રામ પર નેહા ભસીનનો બોલ્ડ અવતાર

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ફિલ્મ સુલતાનમાં જગ ઘુમિયા તેરે જૈસા ના કોઈ ગીત ગાવા માટે ફિલ્મફેયર ૨૦૧૭ ની બેસ્ટ સિંગર એવોર્ડ જીતનાર સિંગર Neha Bhasin એ આ શૂટની તસ્વીર પોસ્ટ કરી છે જે તેમને ડીલેટ કરી દીધી હતી.

ફરીથી જોવા મળ્યો ઇન્સ્ટાગ્રામ પર નેહા ભસીનનો બોલ્ડ અવતાર

તસ્વીરોની સાથે તેમને પોસ્ટમાં લખ્યું છે કે, દરરોજ લોકો રોજિંદા જીવનને કેટલીક શરતોની સાથે જીવતા હોય છે આ શરતો સાથે આપણે બંધાયેલા છીએ. તે આગળ જણાવે છે કે, તેમને સ્ત્રી શરીરથી થનારી નૈતિકતાની ચર્ચામાં પડવાનો છોડી દીધું છે.

ફરીથી જોવા મળ્યો ઇન્સ્ટાગ્રામ પર નેહા ભસીનનો બોલ્ડ અવતાર

તે લખે છે કે, તેમને તેના પર ચર્ચા છોડી દીધી છે છોકરીઓ પોતાની જાતને કેવી રીતે કેટલી છુપાવે છે. આગળ જણાવે છે કે, તે પોતાના વિવેકના આધાર પર કામ કરે છે અને તેમને પોતાના શરીરને એક-એક ઇંચ પર ગર્વ છે.

ફરીથી જોવા મળ્યો ઇન્સ્ટાગ્રામ પર નેહા ભસીનનો બોલ્ડ અવતાર

તેમને જણાવ્યું છે કે, તે યુવાન છે, સુંદર છે પરંતુ આ બધાથી ઉપર તે જીવંત છે. તે જણાવે છે કે, આ જિંદગીને ભરપુર આનંદથી જીવશે. તેમને વધુ જણાવ્યું કે, જો કોઈના જીવન જીવવા માટે પ્રેમનો અભાવ છે તો તે પોતાની જાતને પ્રેમ કરવા માટે સક્ષમ નથી. નેહા પોતાના જીવનને આવી રીતે જીવવાનું વચન આપે છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

ફરીથી જોવા મળ્યો ઇન્સ્ટાગ્રામ પર નેહા ભસીનનો બોલ્ડ અવતાર

ફરીથી જોવા મળ્યો ઇન્સ્ટાગ્રામ પર નેહા ભસીનનો બોલ્ડ અવતાર

The post ફરીથી જોવા મળ્યો ઇન્સ્ટાગ્રામ પર Neha Bhasin નો બોલ્ડ અવતાર appeared first on Vishva Gujarat.

OMG! રાષ્ટ્રપતિ કરતા પણ સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનો પગાર છે વધુ

0
0

What is the salary of Salman Khan bodyguard Shera

બોલિવુડનાં ભાઈજાન Salman Khan માત્ર એક્ટર જ નથી પરંતુ ઘણા લોકો માટે તે મસીહા પણ છે. Salman Khan પર લોકોની કારકિર્દી બરબાદ કરવાનો આરોપ પણ લગાવવામાં આવે છે પરંતુ જેમની કારકિર્દી તેમણે બનાવી દીધી તે તેમને ભગવાન માને છે. સલમાનને ભગવાન માનનાર કડીમાં એક નામ તેમના બોડીગાર્ડ શેરાનું પણ આવે છે. શેરા છેલ્લા ૨૦ વર્ષથી સલમાન ખાનનો બોડીગાર્ડ છે. તાજેતરમાં જસ્ટિન બીબરનાં ભારત આવવા પર સલમાને તેના પર્સનલ બોડીગાર્ડ તરીકે શેરાનાં નામની ભલામણ કરી છે.

તમને જણાવી દઈએ કે, શેરા જ્યારે સલમાનના બોડીગાર્ડ હતા નહિ ત્યારે તેઓ ભારત આવનાર સેલિબ્રિટીઝને ગાર્ડ કરતા હતા. સલમાન ખાનની સફળતામાં શેરાનો પણ બહુ મોટો હાથ છે. શેરા એક શીખ કુટુંબમાંથી આવે છે. તેનું વાસ્તવિક નામ ગુરમીત સિંહ જોલી છે. બાળપણમાં શેરાનું અભ્યાસમાં વધારે મન લાગતું હતું નહિ. જેમ-તેમ કરી તેણે સ્કુલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

૧૮ વર્ષ થયા પછી તેણે મિસ્ટર મુંબઈ અને મિસ્ટર મહારાષ્ટ્ર જેવા મોટા શોમાં ભાગ પણ લીધો હતો. શેરાની બોડી જોઈ એક બોડીગાર્ડ કંપનીએ તેને જોબ ઓફર કરી હતી. ૧૯૯૫માં એક પાર્ટી દરમિયાન શેરા સાથે સલમાનની મુલાકાત પછી તે તેમની સાથે છે. શેરા છેલ્લા ૨૦ વર્ષોથી સલમાન ખાનની સિક્યુરીટી કરી રહ્યો છે. શેરાનો ઉલ્લેખ ૨૦૧૧ માં આવેલ સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડમાં પણ થયો હતો. તેની પહેલા શેરા અને તેની કંપની વિલ સ્મિથ અને જેકી ચેન જેવા હોલિવુડ સ્ટારની સુરક્ષાની જવાબદારી પણ નિભાવી છે. તમને જણાવી દઈએ કે, બોડીગાર્ડ શેરાની સેલેરી ૨ કરોડ છે.  જે ભારતના રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ કરતા પણ છે વધારે.

ભારતના સરકારી હોદ્દા ધરાવતા અધિકારીઓનાં માસિક પગાર કંઇક આ પ્રમાણે છે:

રાષ્ટ્રપતિ- ૧,૫૦,૦૦૦
ઉપ રાષ્ટ્રપતિ- 1,25,000
વડાપ્રધાન- 1,60,000
ચીફ જસ્ટિસ- 1,00,000
ગવર્નર- 1,12,000
સુપ્રીમકોર્ટના જજીસ- ૧,૦૦,૦૦૦
હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ- 90,000
હાઇકોર્ટનાં જજીસ- ૯૦,૦૦૦
કેબિનેટ સેક્રેટરી ઓફ ઇન્ડિયા- 90,000
ભારતના સંસદ સભ્ય- 92,000
લેફ્ટનન્ટ જનરલ ઓફ ઇન્ડિયા- 79,000
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર- 2,00,000
પીએમઓના સંદેશાવ્યવહાર સલાહકાર 1,30,000

 

The post OMG! રાષ્ટ્રપતિ કરતા પણ સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનો પગાર છે વધુ appeared first on Vishva Gujarat.

ખુલાસો: ‘Baahubali 2’માં રોયલ એનફિલ્ડનું એન્જિન ખેંચી રહ્યું હતું ભલ્લાલદેવનો રથ

0
0

Bhallaladeva's Chariot In Baahubali Was Powered By A Royal Enfield Engine

Baahubali 2 દર્શકોને વધારે પસંદ આવી રહી છે અને બોક્સ ઓફિસ પર ૧૦૦૦ કરોડની કમાણી પાર કરી રેકોર્ડ પણ બનાવી ચૂકી છે. Baahubali 2 ફિલ્મના નિર્દેશક રાજામૌલીએ બાહુબલી ફિલ્મના દ્રશ્યોને જીવંત કરવા માટે ઘણા વીએફએક્સનો ઉપયોગ કર્યો છે. આ ફિલ્મમાં દુનિયાનો સૌથી મોટો હાથી બતાવવામાં આવ્યો અને ઘણા યુધ્ધનાં દ્રશ્યોને ભવ્ય બનાવવા માટે ઘણા પ્રકારની ટેકનીકનો પ્રયોગ કરવામાં આવ્યો છે. બાહુબલી અને ભલ્લાલદેવની વચ્ચે યુધ્ધ દરમિયાન રથે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે, આ રથને કોઈ આખલો નહિ પરંતુ કોઈ અન્ય તાકાત આપી રહ્યું હતું. જીહાં, ભલ્લાદેવને યુદ્ધના મેદાનમાં તેની સાથે બંધાયેલા આખલા ચલાવી રહ્યા નહોતા. હકીકતમાં તે રથને રોયલ એનફિલ્ડ ખેંચી રહ્યા હતા.

બાહુબલી ૧ ની જેમ બાહુબલી-૨ માં પણ ઈફેક્ટસનો ઉપયોગ થયો છે. પરંતુ બાહુબલી-૨ માં યુધ્ધનાં દ્રશ્યો વધારે છે જે બાહુબલી-૧ માં હતા નહિ. તો સામાન્ય વાત છે કે, યુધ્ધનું સીન કરાવવા માટે પાવર બતાવવાની જરૂર તો પડવાની. ફિલ્મમાં યુધ્ધનાં દ્રશ્યો ભલે જૂના સમયના હોય પરંતુ તેની પાછળ જે તાકાત હતી તે પણ આધુનિક મશીનરીની હતી. ભલ્લાદેવે રણમાં જે રથનો ઉપયોગ કર્યો તેને ચલાવી રહ્યું હતું એક રોયલ એનફિલ્ડ એન્જિન.

આ વાતનો ખુલાસો બાહુબલી સીરીઝનાં પ્રોડક્શન ડિઝાઈનર સાબુ સિરીલે કર્યું છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં આ વાતની માહિતી આપી છે. આ રથને ફિલ્મના પ્રથમ અને બીજા બંને ભાગમાં બતાવવામાં આવ્યા છે. સિરીલની ટીમ દ્ધારા ડીઝાઈન કરવામાં આવેલ આ રથ વિશે તેમણે કહ્યું કે, આ રથને રોયલ એનફિલ્ડનાં એન્જિનની સમાન તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, તેમાં કાર સ્ટીયરિંગ પણ હતું અને અંદર એક ડ્રાઈવર પણ હતો.

જો કે, આ વાતનો ખુલાસો થયો નથી કે, આ રથને દોડાવવા માટે ક્યાં રોયલ એનફિલ્ડનાં એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતમાં રોયલ એનફિલ્ડનાં ૪ એન્જિન ઉપલબ્ધ છે - ૩૫૦ સીસી, ૫૦૦ સીસી, ૫૩૫ સીસી અને ૪૧૧ સીસી.

The post ખુલાસો: ‘Baahubali 2’ માં રોયલ એનફિલ્ડનું એન્જિન ખેંચી રહ્યું હતું ભલ્લાલદેવનો રથ appeared first on Vishva Gujarat.

Salman Khan નો બોડીગાર્ડ શેરા કરશે જસ્ટિન બીબરની સુરક્ષા

0
0

Salman Khan's Bodyguard Shera to protect Justin Bieber in India

Salman Khan ના બોડીગાર્ડ શેરાને મુંબઈમાં જસ્ટિન બીબરની સિક્યુરિટીની જવાબદારી મળી છે. વર્લ્ડ ટૂર માટે જસ્ટિન બીબર મુંબઈ આવી રહ્યા છે. આટલા મોટા ગ્લોબલ સ્ટારની સિક્યુરીટી માટે Salman Khan ના સૌથી વિશ્વાસપત્ર બોડીગાર્ડને હાયર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, શેરા છેલ્લા ૨૦ વર્ષોથી સલમાન ખાનની સિક્યુરીટી કરી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, મુંબઈમાં સલમાન ખાનનાં બોડીગાર્ડ શેરાને બીબર અને તેની ટીમની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.

શેરા તેની કંપની ટાઈગર સિક્યુરીટીની સાથે અહીં કામ કરશે. તેની સાથે બધા બોડીગાર્ડ ટાઈગર સિક્યુરીટીની બેચ પહેરે છે. તમને જણાવી દઈએ કે, શેરાનો ઉલ્લેખ ૨૦૧૧ માં આવેલ સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડમાં પણ થયો હતો. તેની પહેલા શેરા અને તેની કંપની વિલ સ્મિથ અને જેકી ચેન જેવા હોલિવુડ સ્ટારની સુરક્ષાની જવાબદારી પ્લે કરી ચૂકી છે. શેરાનું વાસ્તવિક નામ ગુરમીત સિંહ જોલી છે. પ્રાપ્ત માહિતી મુજબ, જસ્ટિન બીબરનાં શોમાં સલમાન ખાન મેજબાનની ભૂમિકા નિભાવી શકે છે.

ઇન્ટરનેશનલ પોપ સ્ટાર જસ્ટિન બીબર પાંચ દિવસના ટૂર પર ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા આવી રહ્યા છે. તેમનો મ્યુઝીક કોન્સર્ટ ૧૦ મે નાં રોજ મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં છે. જેની મોટા પાયે તૈયારી કરવામાં આવી રહી છે. તૈયારીઓ પણ એવી કે જેના વિશે તમે જાણી હેરાન થઇ જશો. વાસ્તવમાં અંગત જીવનમાં જસ્ટિન જે પ્રકારની લાઈફસ્ટાઈલ જીવે છે, તેવી જ સુખ-સુવિધાઓ તેમને ભારત પ્રવાસ દરમિયાન આપવા માટે આયોજક પ્રયત્ન કરી રહ્યા છે. કારણકે ઇન્ટરનેશનલ પોપ-સિંગરની ટીમે કાર્યક્રમના આયોજક સામે એક લાંબી ડિમાંડ યાદી આપી છે.

આયોજક આ મ્યુઝીક પ્રોગ્રામને ભારતના સૌથી સફળ મ્યુઝીક પ્રોગ્રામમાંથી એક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ભારતમાં બીબરના ૮૦ ટકા કરતા વધારે પ્રશંસક છે. તેવામાં તેને વર્ષનો સૌથી મોટો કાર્યક્રમ બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ કાર્યક્રમમાં ભારે ભીડ થવાની આશા છે.

The post Salman Khan નો બોડીગાર્ડ શેરા કરશે જસ્ટિન બીબરની સુરક્ષા appeared first on Vishva Gujarat.

ખૂબ જામશે રંગ જ્યારે ‘કૉફી વિથ કરણ’નાં કાઉચ પર બેસશે Justin Bieber

0
0

Is Justin Bieber really appearing on Karan Johar’s show

જરા વિચારીને જુઓ કે તમારો ફેવરેટ સિંગર Justin Bieber તમારા ફેવરેટ ચેટ શો કૉફી વિથ કરણમાં જોવા મળે તો શું થાય? આ ખબર સાંભળીને જ તમે ખુશ થઇ ગયાને. તો તમને જણાવી દઈએ કે, આ મજા તમને હકીકતમાં મળશે. જી હાં, ગ્રેમી પુરસ્કાર વિજેતા Justin Bieber બહુ જલ્દી કરણ જોહરનાં શો 'કૉફી વિથ કરણ' માં નજર આવી શકે છે. બીબર પોતાના 'જસ્ટિન બીબર પર્પસ ટૂર' હેઠળ ફર્સ્ટ ટાઇમ ભારત આવવાના છે. આ શો બુધવારે મુંબઈમાં ઓર્ગેનાઈઝ થવાનો છે. જો બધું આયોજન પ્રમાણે થશે તો કરણ જોહર પોતાના શોમાં બીબર સાથે વાત કરતા નજર આવશે. ઉલ્લેખનીય છે કે, 'કૉફી વિથ કરણ' નાં પાંચ સીઝન પૂરા થઇ ગયા છે. તે બીબરની સાથે છઠ્ઠી સીઝનની શરૂઆત કરશે. પ્રાપ્ત માહિતી મુજબ, આ ફર્સ્ટ ટાઈમ છે જ્યારે ભારતીય શૈલીનાં ચેટ શોમાં બીબર જેવા આંતરરાષ્ટ્રીય હસ્તી જોવા મળશે.

તમને જણાવી દઈએ કે, જસ્ટિન બીબરની ટીમ મુંબઈ પહોચી ચૂકી છે પરંતુ જસ્ટિન હજુ આવ્યો નથી. જસ્ટિનનાં પરફોર્મન્સ માટે આ શહેર વધારે ઉત્સાહિત છે. ઇન્ટરનેશનલ પોપ સ્ટાર જસ્ટિન બીબર પાંચ દિવસના ટૂર પર ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા આવી રહ્યા છે. તેમનો મ્યુઝીક કોન્સર્ટ ૧૦ મે નાં રોજ મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં છે. જેની મોટા પાયે તૈયારી કરવામાં આવી રહી છે. તૈયારીઓ પણ એવી કે જેના વિશે તમે જાણી હેરાન થઇ જશો.

વાસ્તવમાં અંગત જીવનમાં જસ્ટિન જે પ્રકારની લાઈફસ્ટાઈલ જીવે છે, તેવી જ સુખ-સુવિધાઓ તેમને ભારત પ્રવાસ દરમિયાન આપવા માટે આયોજક પ્રયત્ન કરી રહ્યા છે. કારણકે ઇન્ટરનેશનલ પોપ-સિંગરની ટીમે કાર્યક્રમના આયોજક સામે એક લાંબી ડિમાંડ યાદી આપી છે. આયોજક આ મ્યુઝીક પ્રોગ્રામને ભારતના સૌથી સફળ મ્યુઝીક પ્રોગ્રામમાંથી એક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ભારતમાં બીબરના ૮૦ ટકા કરતા વધારે પ્રશંસક છે. તેવામાં તેને વર્ષનો સૌથી મોટો કાર્યક્રમ બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ કાર્યક્રમમાં ભારે ભીડ થવાની આશા છે.

The post ખૂબ જામશે રંગ જ્યારે ‘કૉફી વિથ કરણ’ નાં કાઉચ પર બેસશે Justin Bieber appeared first on Vishva Gujarat.

પાકિસ્તાનમાં પણ Baahubali 2 નો જલવો, ટિકિટ માટે લાગી લાંબી કતાર!

0
0

baahubali

ફિલ્મ Baahubali 2 એ ફક્ત ભારત અને વિદેશમાં જ નહિ પરંતુ પાકિસ્તાનમાં પણ ધમાલ મચાવી દીધી છે. પાકિસ્તાનમાં પણ Baahubali 2 નાં બધા શો હાઉસફૂલ જઈ રહ્યા છે અને લોકોને ટિકિટ માટે લાંબી લાઈનમાં ઉભું રહેવું પડે છે. પાકિસ્તાનના કેટલાક યુવાઓએ સોશિયલ મીડિયા પર આ સંબંધમાં ફોટા પોસ્ટ કર્યા છે. જેમાં લોકો ફિલ્મ બાહુબલી-2 જોવા માટે ટિકિટ લેવા લાઈનમાં ઉભા છે. બીજા એક ફોટામાં લોકો સિનેમા હોલમાંથી ફિલ્મ જોઈ નીકળી રહ્યા છે. એક ટ્વીટર યુઝરે લખ્યું કે, બાહુબલી પાકિસ્તાનમાં પણ સુપર રોકિંગ છે. પબ્લિકને ફિલ્મ વધારે પસંદ આવી રહી છે. કરાચી અને લાહોરમાં ફિલ્મના બધા શો હાઉસફૂલ જઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 એ માત્ર નવ દિવસમાં ૧૦૦૦ કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. બાહુબલી-૨ એ ભારતમાં ૮૦૦ કરોડ કરતા વધારે કમાણી કરી તો બીજી તરફ, વિદેશમાં ફિલ્મે લગભગ ૨૦૦ કરોડની કમાણી કરી છે. ફિલ્મ બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ છે.

આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. ફિલ્મનું ડિરેકશન અને લોકોશન્સ કમાલનાં છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે કે, આ સ્ટોરી પ્રથમ ભાગમાં એવી જગ્યા પર અધૂરી છોડવામાં આવી હતી કે, ત્યારબાદ લોકોને એક પ્રશ્નનો ઉત્તર જાણવાની આતુરતા હતી કે, અંતે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

રાજામૌલીની ફિલ્મ બાહુબલી-૨ એ બોક્સઓફિસ પણ ઘણા રેકોર્ડ તોડી દીધા છે અને તે ભારતીય સિનેમાની નંબર-૧ બ્લોકબસ્ટર સાબિત થઇ ગઈ છે. ફિલ્મના હિંદી વર્ઝને આઠ દિવસમાં ૨૫૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતી. ૨૮ એપ્રિલે રિલીઝ થયેલ બાહુબલી-૨ એ પ્રથમ અઠવાડિયે બોક્સ ઓફિસ પર વર્લ્ડવાઈડ ૮૬૦ કરોડ રૂપિયાની ગ્રોસ કમાણી કરી હતી. ફિલ્મનું બજેટ ૨૫૦ કરોડ રૂપિયા છે, જ્યારે ભારતમાં જ ફિલ્મે એક અઠવાડિયામાં ૫૪૫ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી.  

The post પાકિસ્તાનમાં પણ Baahubali 2 નો જલવો, ટિકિટ માટે લાગી લાંબી કતાર! appeared first on Vishva Gujarat.


ગોવામાં આવી રીતે Honeymoon મનાવી રહી છે ‘નચ બલીએ-૮’ ની સુંદર જોડી

0
0

ગોવામાં આવી રીતે Honeymoon મનાવી રહી છે ‘નચ બલીએ-૮’ ની સુંદર જોડી

મોનાલિસા અને વિક્રાંત સિંહ રાજપૂતે ‘બીગ બોસ ૧૦’ ના ઘરની અંદર લગ્ન કર્યા હતા, પરંતુ તેમને આ દરમિયાન Honeymoon પર જવાની તક મળી નહોતી.

ગોવામાં આવી રીતે હનીમૂન મનાવી રહી છે ‘નચ બલીએ-૮’ ની સુંદર જોડી

બીગ બોસ બાદ આ જોડીએ પોતાની ફિલ્મોની શુટિંગ શરૂ કરી દીધી અને ત્યાર બાદ તે ડાન્સિંગ રિયાલીટી શો ‘નચ બલીએ ૮’ માં વ્યસ્ત થઈ ગઈ હતી.

ગોવામાં આવી રીતે હનીમૂન મનાવી રહી છે ‘નચ બલીએ-૮’ ની સુંદર જોડી

ડાન્સ રિયાલીટી શો ‘નચ બલીએ-૮’ થી બહાર થયા બાદ બંનેએ સમય બગાડ્યા વગર ગોવાના બીચના કિનારાને પોતાના હનીમૂનનું ડેસ્ટીનેશન પ્લેસ તરીકે પસંદ કરી લીધું છે.

ગોવામાં આવી રીતે હનીમૂન મનાવી રહી છે ‘નચ બલીએ-૮’ ની સુંદર જોડી

હંમેશા વ્યસ્ત રહેનાર શહેર મુંબઈથી દુર મોનાલિસા અને વિક્રાંત અત્યારના દિવસોમાં ગોવામાં એકબીજાની સાથે એન્જોય કરી રહ્યા છે.

ગોવામાં આવી રીતે હનીમૂન મનાવી રહી છે ‘નચ બલીએ-૮’ ની સુંદર જોડી

આ સુંદર જોડી પોતાના ચાહકોની વચ્ચે સતત પોતાના હનીમૂનની તસ્વીરોને પોસ્ટ કરી રહી છે.

ગોવામાં આવી રીતે હનીમૂન મનાવી રહી છે ‘નચ બલીએ-૮’ ની સુંદર જોડી


સ્વિમસૂટમાં ભોજપુરી અભિનેત્રી પોતાની અદાઓ દેખાડી રહી છે.

ગોવામાં આવી રીતે હનીમૂન મનાવી રહી છે ‘નચ બલીએ-૮’ ની સુંદર જોડી

મોનાલિસા-વિક્રાંતની આ બધી તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

ગોવામાં આવી રીતે હનીમૂન મનાવી રહી છે ‘નચ બલીએ-૮’ ની સુંદર જોડી

ગોવામાં આવી રીતે હનીમૂન મનાવી રહી છે ‘નચ બલીએ-૮’ ની સુંદર જોડી

ગોવામાં આવી રીતે હનીમૂન મનાવી રહી છે ‘નચ બલીએ-૮’ ની સુંદર જોડી

ગોવામાં આવી રીતે હનીમૂન મનાવી રહી છે ‘નચ બલીએ-૮’ ની સુંદર જોડી

ગોવામાં આવી રીતે હનીમૂન મનાવી રહી છે ‘નચ બલીએ-૮’ ની સુંદર જોડી

ગોવામાં આવી રીતે હનીમૂન મનાવી રહી છે ‘નચ બલીએ-૮’ ની સુંદર જોડી

The post ગોવામાં આવી રીતે Honeymoon મનાવી રહી છે ‘નચ બલીએ-૮’ ની સુંદર જોડી appeared first on Vishva Gujarat.

બાહુબલીની રાજમાતા શિવગામીનાં પતિ બન્યા Kattappa…જાણો શું છે હકીકત?

0
0

Kattappa and Rajmata Sivagami Spot In Romantic Mood

બાહુબલી-2 જ્યાં દરરોજ સફળતાનાં નવા રેકોર્ડ બનાવી રહી છે તો બીજી તરફ, ફિલ્મમાં Kattappa અને શિવગામીનો રોલ પ્લે કરનાર એક્ટર સત્યરાજ અને રામ્યા કૃષ્ણનનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વધારે વાયરલ થઇ રહ્યો છે. હકીકતમાં આ બંને કલાકાર એક જાહેરાતમાં સાથે નજર આવ્યા છે. આ જાહેરાતમાં સત્યરાજ તમિલનાડુનાં એક રાજાના રોલમાં છે, જે પોતાની રાણીને કોઈ વાત માટે નાં નથી કહેતા. સત્યરાજ અને રામ્યાને રોયલ લૂક આપવામાં આવ્યો છે. આ એક ટેક્સટાઈલ કંપનીની જાહેરાત છે.

સત્યરાજ પહેલાથી જ આ કંપનીના બ્રાંડ એમ્બેસેડર રહ્યા છે. ફિલ્મ બાહુબલી-2 માં કટ્ટપ્પાનો રોલ પ્લે કરી રહેલ સત્યરાજ, શિવગામી એટલે કે, રામ્યાનાં આજ્ઞાકારી સેવક બન્યા છે તો બીજી તરફ, આ જાહેરાતમાં બંને પતિ પત્નીની ભૂમિકા ભજવી રહ્યા છે અને આ જ વાત દર્શકોને આકર્ષી રહી છે. આ જાહેરાતમાં બન્નેની કેમેસ્ટ્રી લોકોને ચોંકાવી રહી છે, જેના કારણે લોકો આ વિડીયો વધારે શેર કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 એ માત્ર નવ દિવસમાં ૧૦૦૦ કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. બાહુબલી-૨ એ ભારતમાં ૮૦૦ કરોડ કરતા વધારે કમાણી કરી તો બીજી તરફ, વિદેશમાં ફિલ્મે લગભગ ૨૦૦ કરોડની કમાણી કરી છે. ફિલ્મ બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ છે.

આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. ફિલ્મનું ડિરેકશન અને લોકોશન્સ કમાલનાં છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે કે, આ સ્ટોરી પ્રથમ ભાગમાં એવી જગ્યા પર અધૂરી છોડવામાં આવી હતી કે, ત્યારબાદ લોકોને એક પ્રશ્નનો ઉત્તર જાણવાની આતુરતા હતી કે, અંતે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

The post બાહુબલીની રાજમાતા શિવગામીનાં પતિ બન્યા Kattappa… જાણો શું છે હકીકત? appeared first on Vishva Gujarat.

બોલિવુડ એક્ટર Govinda પહોચ્યા સોમનાથ મંદિર, મહાદેવને કર્યો અભિષેક

0
0

Govinda

બોલિવુડ એક્ટર Govinda સોમનાથ મંદિર પહોચ્યા છે અને અહીં તેમણે મહાદેવને અભિષેક પણ કર્યો છે. Govinda ઘણીવાર મહાદેવના દર્શન માટે અહીં આવે છે. મંદિરના પ્રમુખ પૂજારીએ ગોવિંદાને શાલ ભેટ કરી તેમનું સ્વાગત પણ કર્યું. સોમનાથ મંદિરમાં એક્ટર ગોવિંદાએ આરતી અને દર્શન અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી. તમને જણાવી દઈએ કે, ગોવિંદાની કમબેક ફિલ્મ 'આ ગયા હીરો' ૧૬ માર્ચે રિલીઝ થઇ હતી. છેલ્લા કેટલાક દિવસોમાં ગોવિંદા પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહ્યા હતા. ડેવિડ ધવન, વરુણ ધવન, કરણ જોહર પર કમેન્ટ કર્યા પછી ગોવિંદાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બનેલા જૂથો પર નિવેદન આપ્યું હતું.

ગોવિંદાએ કહ્યું હતું કે, ૯૦ નાં દાયકામાં બોલિવુડમાં જૂથ બની ચૂક્યા હતા એક શાહરૂખ કેમ્પ હતું, જેમાં ધર્મા પ્રોડક્શન અને યશરાજ ફિલ્મ્સ હતા. એક સલમાન કેમ્પ હતું, જેમાં સાજિદ અને સૂરજ બડજાત્યા જેવા લોકો હતા. આ સિવાય એક ભટ્ટ કેમ્પ હતું જેમાં આમિર ખાન અને અજય દેવગણ જેવા એક્ટર્સ હતા. ગોવિંદાનું માનવું છે કે, તે કોઈ કેમ્પનો ભાગ બન્યા નહિ એટલે તેમને તેમની કારકિર્દીમા ઘણું સહન કરવું પડ્યું છે.

The post બોલિવુડ એક્ટર Govinda પહોચ્યા સોમનાથ મંદિર, મહાદેવને કર્યો અભિષેક appeared first on Vishva Gujarat.

હવે થશે કપિલ શર્માની છુટ્ટી, Sunil Grover નો માસ્ટર પ્લાન તૈયાર!

0
0

Sunil Grover making a comeback on TV with his own show

કોમેડિયન કપિલ શર્મા અને Sunil Grover ના વિવાદને એક મહિના કરતા પણ વધારે સમય થઇ ગયો છે, છતાં પણ આ વિવાદ બંધ થવાનું નામ લઇ રહ્યો નથી. એક તરફ Sunil Grover કપિલ શર્માના શોમાં પરત આવવા માંગતા નથી તો બીજી તરફ, એવી ખબર સામે આવી રહી છે કે સુનીલ ગ્રોવર પોતાનો એક નવો કોમેડી શો લાવી રહ્યા છે. આ શોમાં સુનીલની સાથે અલી અસગર અને ચંદન પ્રભાકર પણ હશે. આ સિવાય એવી પણ ચર્ચા છે કે, કેટલાક ફેમસ કોમેડિયન્સ પણ આ શોમાં નજર આવશે. પ્રાપ્ત માહિતી મુજબ, મેકર્સ સોની એન્ટરટેનમેન્ટ ટેલીવિઝન સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મેકર્સની સામે અન્ય ચેનલ્સની પણ ઓફર્સ છે. સોની ટીવી પણ પોતે સુનીલ ગ્રોવરનાં શોમાં દિલચસ્પી બતાવી રહી છે.

સુનીલના શોમાં અલી અસગર અને ચંદન પ્રભાકર સિવાય સુગંધા મિશ્રા પણ કમબેક કરશે તેવી ખબર છે. સુગંધા મિશ્રા પણ કપિલના શોને અલવિદા કહી ચૂકી છે. પ્રાપ્ત માહિતી મુજબ, સુનીલ ગ્રોવરનો શો પણ એક સેલિબ્રિટી શો હશે પરંતુ કપિલના શો કરતા એકદમ અલગ હશે. શો નું નામ સુનીલ ગ્રોવરનાં નામ પર રાખવામાં આવશે નહિ કારણકે સુનીલ એવું નથી ઇચ્છતા. આ શો જૂનમાં લોન્ચ થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની લડાઈથી બધા દુઃખી છે. તેમાં એક નામ રિશી કપૂરનું પણ છે. તમને જણાવી દઈએ કે ,રિશી કપૂર એક ખાસ એપિસોડમાં નીતુ કપૂરની સાથે આ શો પર આવ્યા હતા અને બંને અહીં ખૂબ એન્જોય કર્યું હતું. જો કે, પોતાની તરફથી પહેલ કરતા રિશી કપૂરે બંનેનું પેચઅપ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે એક ટ્વીટ કરી કે, IPL માં કપિલ શર્મા તો દેખાઈ રહ્યા છે પરંતુ તેમના જોડીદાર સુનીલ ગ્રોવર ક્યાં છે.

તો બીજી તરફ તેના ઉત્તરમાં સુનીલ ગ્રોવરે પણ થોડા સમય પછી ટ્વીટ કરી અને આ વખતે તેમનું દર્દ છલકી ઉઠ્યું. તેમણે લખ્યું કે, તે ઈજા થવાના કારણે રિટાયર થઇ ગયા છે અને પાછા ફિલ્ડ પર આવી શકશે નહિ. સુનીલ ગ્રોવરની આ વાતથી લાગે છે કે, કપિલ શર્માના વ્યવહારથી તે હજુ પણ દુઃખી છે. તેની સાથે તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, કપિલ શર્મા સાથેના વિવાદ પછી તેઓ શોમાં પરત આવશે નહિ.

The post હવે થશે કપિલ શર્માની છુટ્ટી, Sunil Grover નો માસ્ટર પ્લાન તૈયાર! appeared first on Vishva Gujarat.

જુઓ..ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

0
0

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 01

બીગ બોસ સીઝન ૮ ની સ્પર્ધક રહેલી ટીવી અભિનેત્રી સોનાલી રાઉત ઇન્સ્ટાગ્રામ પર પોતાની અવારનવાર ફોટોસ પોસ્ટ કરતી રહે છે. સોનાલી હિમેશ રેશમિયાની ૨૦૧૪ માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ એક્સપોઝ’ ઝારાના પાત્રની ભૂમિકા નિભાવી હતી.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 02

'ધ એક્સપોઝ' ના સિવાય છેલ્લા વર્ષ રિલીઝ થયેલી ફિલ્મ ‘ગ્રાન્ડ મસ્તી ૨’ માં પણ કામ કરી ચુકી છે.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 03

સોનાલીએ પ્રખ્યાત કોમેડી શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ માં ૨૦૧૪માં જોવા મળી ચુકી છે.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 04

મોડલ, અભિનેત્રી અને ‘બીગ બોસ’ સ્પર્ધક સોનાલી રાઉતનો જન્મ દિલ્હીમાં થયો હતો. સોનાલી રાઉત ભારતની પ્રથમ સુપરમોડલના નામથી ઓળખાતી ઉજ્જ્વલા રાઉતની નાની બહેન છે.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 05

વર્ષ ૨૦૧૦ માં સોનાલી રાઉત તે સમયે ચર્ચામાં આવી, જયારે તેમણે કિંગફિશરના વર્ષના કેલેન્ડર માટે સ્વિમશૂટમાં પોઝ આપ્યો હતો.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 06

તેના સિવાય, વર્ષ ૨૦૧૪ માં રણવીર સિંહ સાથે તે ‘મૈક્સિમ’ મેગેઝીન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવી ચુકી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 07

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 08

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 09

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 010

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 011

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 012

The post જુઓ..ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ appeared first on Vishva Gujarat.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરીએ ફેમિના મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

0
0

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 1
બોલીવુડ અભિનેત્રી નરગીસ ફખરીએ તાજેતરમાં જ ફેમિના મેગેઝિનના માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસ્વીર નરગીસ ફખરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરોમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે. આ ફોટોશૂટમાં નરગીસ ફખરીએ બ્લેક કલરની બિકીની પહેરી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 2

ઉલ્લેખનીય છે કે, Nargis Fakhri બોલીવુડની ગ્લેમર અભિનેત્રીઓમાંથી એક છે અને તે હંમેશા પોતાની શરતો પર જીવનારી છે. નરગિસ ફખરી એક મનમોહક અને સુંદર અભિનેત્રી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 3

અભિનેત્રી નરગિસ ફખરી ક્યારેક પોતાના અફેરના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા રહેતી હતી. તો ક્યારેક પોતાના લીક ફોટોસના કારણે ચર્ચામાં રહી છે. નરગિસ ફખરી અમેરિકાનો રિયાલીટી શો અમેરિકન મોડલ સિઝન ૨ નો ભાગ રહી ચુકી છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી નરગિસ ફખરી બોલીવુડ દુનિયામાંથી પ્રથમ કિંગફિશર સ્વિમસ્યુટ કેલેન્ડર ૨૦૦૯ માં જોવા મળી હતી.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 4

હિન્દી સિનેમામાં નરગિસ ફખરીએ ‘રોકસ્ટાર’ માં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેતા રણબીર કપૂરની અપોજીટ અભિનય કરતી જોવા મળી હતી.નરગિસ ફખરી હોલીવુડ ફિલ્મ સ્પાઈમાં સહાયક રોલ તરીકે જોવા મળી ચુકી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 5

નરગિસ ફખરી જન્મ ૨૦ ઓક્ટોબર ૧૯૭૯ રોજ ન્યૂયોર્કમાં થયો હતો. નરગિસ ફખરીના પિતાનું નામ દિવંગત મોહમ્મદ ફખરી છે જે પાકિસ્તાનથી સંબંધ રાખતા હતા. તેમની માતાનું નામ મૈરી છે. નરગિસ ફખરીના માતા-પિતા અલગ થયા ત્યારે તે માત્ર ૬ વર્ષની હતી.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 6

નરગિસ ફખરીએ નિર્દેશક ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘રોકસ્ટાર’ માં રણબીર કપૂરના સાથે રોમેન્ટિક અવતારમાં જોવા મળી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હીટ રહી હતી. આ ફિલ્મના માટે ફિલ્મના બંને લીડને આઈફા હોટેસ્ટ પેઅર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 7

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 8

The post બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરીએ ફેમિના મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

ગંભીર બીમારીઓને માત આપી આ કલાકારોએ કાયમ કરી એક નવી મિસાલ

0
0

Bollywood Celebs Suffering From Dangerous Diseases

અમિતાભ બચ્ચન

બોલિવુડ સ્ટાર્સના જીવન લોકોને એકદમ પરફેક્ટ લાગે છે પરંતુ આવું કંઈ નથી. આ સ્ટાર્સ પણ માણસ જ છે અને તેમને પણ પ્રેમ, દર્દ અને તકલીફનો અનુભવ થાય છે. આજે અમે એવા સ્ટાર્સની વાત કરવાના છીએ જેઓ ગંભીર બીમારીના શિકાર થઇ ગયા છે.

અમિતાભ બચ્ચન :
બોલિવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચન લોકોને ઘણી બિમારીઓથી બચાવવા માટે જાગૃત કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે,અમિતાભ બચ્ચન પોતે પણ ટીબી જેવી ખતરનાક બિમારીનો શિકાર થઇ ગયા છે. જો કે, સારવાર બાદ તેઓ એકદમ સ્વસ્થ છે અને હવે બધાને ટીબીથી બચવા માટે જાગૃત કરી રહ્યા છે.

શાહરૂખ ખાન

કિંગ ખાનના નામથી ફેમસ શાહરૂખ ખાન પણ ગંભીર બીમારીનો ભોગ બન્યા છે. તમને જણાવી દઈએ કે, તેમની ઘણીવાર સર્જરી થઇ છે. શાહરૂખ ખાન અત્યાર સુધી ૮ સર્જરી કરાવી ચૂક્યા છે. જેમાં આંખ, ઘૂંટણ, ખભા અને ગળાની સર્જરી સામેલ છે.

મનીષા કોઈરાલા

અભિનેત્રી મનીષા કોઈરાલા પણ કેન્સર જેવી ખતનાક બીમારીનો શિકાર થઇ ચૂકી છે. મનીષાને વર્ષ ૨૦૧૨ માં અંડાશયનું કેન્સર થયું હતું. જો કે, લાંબી સારવાર પછી હવે મનીષા સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

સોનમ કપૂર

બોલિવુડની સૌથી સ્ટાઇલિસ્ટ અભિનેત્રી સોનમ કપૂર પણ ડાયાબીટીઝ જેવી ગંભીર બીમારીનો શિકાર થઇ ગઈ છે. જો કે,સોનમને ખબર પડ્યા પછી તેને હેલ્થી લાઈફ સ્ટાઈલ અપનાવી ડાયાબીટીઝ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી ચૂકી છે.

સલમાન ખાન

સુપરસ્ટાર સલમાન ખાનને જોઇને લાગે છે કે તેમને કોઈ સમસ્યા હોઈ શકે નહિ. પરંતુ શું તમે જાણો છો કે, સલમાન ખાન ટ્રાઈજેમિનલ ન્યુરાલ્જિયા નામની બિમારીથી પીડિત રહી ચૂક્યા છે. આ બિમારી એટલી દર્દનાક હોય છે કે,તેનો દર્દ સહન કરવો મુશ્કેલ હોય છે. જો કે,૨૦૧૧ માં તેમની સર્જરી થઇ ગઈ હતી.

મુમતાઝ

જૂના જમાનાની ખૂબસૂરત અદાકારા મુમતાઝ પણ ક્યારેક ગંભીર બિમારીનો ભોગ બની ચૂકી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, તેને બ્રેસ્ટ કેન્સર થયું હતું. તેણે આ બિમારીનો હિંમત પૂર્વક સામનો કર્યો હતો.

અનુરાગ બાસુ

બોલિવુડનાં ફેમસ ડિરેક્ટર અનુરાગ બાસુને વર્ષ ૨૦૦૪ માં ખબર પડી કે, તેમને બ્લડ કેન્સર થયું છે. અનુરાગ બાસુએ કેન્સર જેવી ખતરનાક બિમારી પર જીત મેળવી લીધી છે અને અત્યારે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

અર્ચન ત્રિવેદી 

ગુજરાતી કલાકાર અર્ચન ત્રિવેદી પણ કેન્સર જેવી ગંભીર બિમારીથી પીડિત હતા. તેમણે 'I LOVE YOU' આ ત્રણ શબ્દ કહીને મોતને પાછુ ઠેલવ્યું હતું.

 

The post ગંભીર બીમારીઓને માત આપી આ કલાકારોએ કાયમ કરી એક નવી મિસાલ appeared first on Vishva Gujarat.


જુઓ…બોલીવુડ અભિનેત્રી Sushmita Sen ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

0
0

બોલીવુડ અભિનેત્રી Sushmita Sen ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

મિસ યૂનિવર્સ રહી ચૂકેલ બોલીવુડ એક્ટ્રેસ Sushmita Sen સિલ્વર સ્ક્રીનથી ભલે દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટીવ છે. થોડા મહિના પહેલા જ તેને ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું છે. ૪૧ વર્ષીય સુષ્મિતા સેન પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના લેટેસ્ટ ફોટોસ પોસ્ટ કરતી રહી છે. તો આવી જોઈએ તેમની ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી લેટેસ્ટ તસ્વીરો....

બોલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેનની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ઉલ્લેખનીય છે કે, સુષ્મિતા પહેલી ભારતીય હતી જેમણે મિસ યુનિવર્સનો તાજ જીત્યો હતો. સુષ્મિતાએ ૧૯૯૪ માં ઘણી નાની ઉંમરમાં જ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. આ પછી તેમણે બોલીવુડની તરફ પ્રયાણ કર્યું હતું.

બોલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેનની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

સુષ્મિતાએ ૧૯૯૬ માં આવેલી ફિલ્મ ‘દસ્તક’ થી બોલીવુડમાં પગ મુક્યો હતો. તેમણે તમિલ ફિલ્મો પણ કરી. સુષ્મિતાને ફિલ્મ ‘બીવી નંબર ૧’ માં પોતાના કિરદાર માટે ફિલ્મફેર બેસ્ટ સ્પોર્ટીંગ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો છે.

બોલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેનની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

સુસ્મિતાએ ‘ફીઝા’ માં પોતાના આઈટમ નંબર ‘મહેબૂબ મેરે’ થી સનસનાટી મચાવી દીધી હતી.

બોલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેનની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

૨૦૦૪ માં સુષ્મિતા બોલીવુડના કિંગખાન શાહરૂખ ખાનની સાથે ફિલ્મ ‘મેં હું ના’ માં દેખાઈ હતી. ફિલ્મ બોક્સઓફીસ પર સુપરહીટ રહી હતી. આમ તે શાહરૂખની ટીચરના રોલમાં દેખાઈ હતી.

બોલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેનની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

સુષ્મિતાએ ‘આંખે’, ‘મે એસા હી હું’, ‘મેંને પ્યાર કયું કિયા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સુષ્મિતાએ ૨૫ વર્ષની ઉંમરમાં જ એક બાળકીને દત્તક લીધી અને એકલા જ તેની પરવરીશ પણ કરી છે. ૨૦૧૦ માં સુષ્મિતાએ બીજી એક ૩ મહિનાની બાળકીને દત્તક લીધી છે.

જુઓ આગળ વધુ ફોટોસ...

બોલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેનની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેનની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેનની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેનની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેનની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

The post જુઓ…બોલીવુડ અભિનેત્રી Sushmita Sen ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો appeared first on Vishva Gujarat.

સદાબહાર અભિનેત્રી Nutan નાં બંગલામાં થઇ લાખો રૂપિયાની ચોરી!

0
0

Nutan

ઘણી હીટ ફિલ્મો કરનાર જૂના દાયકાની અભિનેત્રી Nutan નાં બંગલામાં તાજેતરમાં ચોરી થઇ હતી. ત્રણ ગાર્ડસની હાજરી હોવા છતાં ચોરોએ લાખો રૂપિયાનાં સામાનની ચોરી કરી હતી. જો કે, પછી તેઓ પકડાઈ પણ ગયા હતા. જો કે, એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટના શુક્રવારે થઇ હતી અને તે સમયે ત્રણ ગાર્ડ પણ ડ્યુટી પર હતા. પરંતુ નૂતનના બંગલા પર ૬ ચોરોએ ભેગા થઈને ચોરી કરી હતી. ચોરાયેલા સામાનમાં લાખો રૂપિયાનો કિંમતી સામાન, ચાંદીની વસ્તુઓ, મૂર્તિઓ અને કેટલોક મોંઘો સામાન પણ હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, ચોર સવારે લગભગ 3.૪૫ વાગ્યે નૂતનના બંગલા પર પહોચ્યા હતા. તેમણે ત્યાં હાજર ત્રણ સિક્યુરીટી ગાર્ડસ પર પથ્થરોથી હુમલો કર્યો અને ત્યારબાદ ચાકુ બતાવી તેમને ચુપ કરી દીધા હતા. ત્યારબાદ ચોર બંગલામાં ઘુસ્યા અને ત્યાં રાખેલો કિંમતી સામાન ચોરી કરી લીધો હતો. આ ઘટના પછી સિક્યુરીટી ટીમના હેડ કૈલાશ તુકારામ નિગુડકરે તે દિવસે સવારે પોલીસમાં ઘટનાની એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે પણ સફળતાપૂર્વક ચોરોની ધરપકડ કરી લીધી હતી. આ લોકો ઘટના સમયે નજીકના વિસ્તારમાં જ હાજર હતા. પોલીસની પૂછપરછ પછી બધાએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

પોલીસ પ્રમાણે ચોરી કરનાર ચોરો ડ્રગ્સ અને દારુ માટે આ ચોરીને અંજામ આપ્યું છે. તમને જણાવી દઈએ કે, નૂતનનો આ બંગલો ૧૯૬૫ માં બનાવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષથી આ બંગલાની દેખરેખ 3 સિક્યુરીટી ગાર્ડસ કરી રહ્યા છે. આશા છે કે,આ ઘટના પછીથી નૂતનની યાદનાં આ પ્રતીકની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવે.

The post સદાબહાર અભિનેત્રી Nutan નાં બંગલામાં થઇ લાખો રૂપિયાની ચોરી! appeared first on Vishva Gujarat.

‘અસંસ્કારી’ફિલ્મ માટે Konkona Sen ને મળ્યો શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર

0
0

Konkona Sen

પોતાના દેશમાં જે ફિલ્મનો વિરોધ થયો અને તેના પર પ્રતિબંધ કરવામાં આવ્યો, તે ફિલ્મને ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલ ૨૦૧૭ માં એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે. બોલિવુડ એક્ટ્રેસ Konkona Sen ને આ ફિલ્મ ફેસ્ટિવલમાં બે એવોર્ડ મળ્યા છે. પ્રથમ શ્રેષ્ઠ ડિરેક્ટર અને બીજો શ્રેષ્ઠ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો છે. Konkona Sen ને તેની પ્રથમ ફિલ્મ 'અ ડેથ ઇન ધ ગંજ' માટે શ્રેષ્ઠ ડિરેક્ટરનો અને લિપસ્ટિક અંડર માય બુર્ખા માટે શ્રેષ્ઠ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા હોલિવુડ ફોરેન પ્રેસ એસોશિયેશને 'લિપસ્ટિક અંડર માય બુર્ખા' ને ગોલ્ડન ગ્લોબ્સમાં સ્ક્રીનિંગ માટે પસંદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, લોસ એન્જલસમાં આયોજિત ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુર્ખા' માટે ઘણું સરપ્રાઈઝિંગ રહ્યું હતું. ફિલ્મે ગોલ્ડન ગ્લોબ્સમાં પોતાની જગ્યા બનાવી દીધી હતી. ડિરેક્ટર અલંકૃતા શ્રી વાસ્તવે કહ્યું કે, આ અમારા માટે વધારે ગર્વની વાત છે કે, હોલિવુડ ફોરેન પ્રેસ એસોશિયેશને અમારી ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુર્ખા' ને ગોલ્ડન ગ્લોબ્સમા સ્ક્રીનિંગ માટે પસંદ કરી હતી. પ્રકાશ ઝાનાં પ્રોડક્શનમાં બનેલ આ ફિલ્મને ઘણા એવોર્ડ મળી ચૂક્યા છે પરંતુ સોંસર બોર્ડને આ ફિલ્મ સમજમાં આવી રહી નથી.

કડક નિયમોને કારણે સેન્સર બોર્ડ વારંવાર ચર્ચામાં રહે છે. આ વખતે પણ સેન્સર બોર્ડે ફિલ્મ 'લિપસ્ટિક અંડરમાય બુરખા' માં અમુક દ્રશ્યો કટ કરવાના આદેશ આપ્યા છે. પ્રકાશ ઝાની અપકમિંગ ફિલ્મ લિપસ્ટિક અંડરમાય બુરખાને સેન્સર બોર્ડે ભારતમાં રિલીઝ કરવા પર પ્રતિબંધ મૂકયો હતો. સેન્સર બોર્ડે ફિલ્મને રિલીઝ ન કરવાનું કારણ આપતાં જણાવ્યું હતું કે ફિલ્મ વધુ પડતી નારી વિષયક છે. આ સિવાય ફિલ્મમાં અભદ્ર શબ્દો પણ છે. પહલાજ નિહલાનીએ જણાવ્યું કે, આ ફિલ્મ બોર્ડ સર્ટિફિકેશનની માર્ગદર્શિકાના નિયમો વિરુધ્ધ છે અને ફિલ્મને સર્ટિફિકેટ ન આપવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો છે.

The post ‘અસંસ્કારી’ ફિલ્મ માટે Konkona Sen ને મળ્યો શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર appeared first on Vishva Gujarat.

કાલે મુંબઈમાં છે Justin Bieber નો શો, ૨૫ ડાન્સર્સની સાથે ૯૦ મિનિટ સુધી કરશે પરફોર્મ

0
0

Justin Bieber

Justin Bieber ૧૦ મેનાં રોજ મુંબઈના ડિવાઈ પાટિલ સ્ટેડીયમમાં શો કરવાનાં છે અને આ શો ને લઈને જબરદસ્ત ખબરો સામે આવી રહી છે. Justin Bieber પોતાના વર્લ્ડ ટૂર હેઠળ ભારતમાં પોતાનો શો કરશે. શોનાં ઓર્ગેનાઈઝર વ્હાઈટ ફોકસ ઇન્ડિયાનાં મેનેજિંગ ડિરેકટર અરુણ જૈનનું કહેવું છે કે, જસ્ટિન બીબર ફક્ત એક ચાર્ટ ટોપિંગ આર્ટીસ્ટ જ નહિ પરંતુ તે એક મોટા સ્ટાર પણ છે. જેની ડિમાંડ વધારે છે.

જસ્ટિન બીબર અને ૨૫ ડાન્સર્સની તેમની ટીમ આઠ વાગ્યે સ્ટેજ પર આવશે અને ૯૦ મિનિટ સુધી પરફોર્મ કરશે. શોમાં તે પર્પઝ નામના આલ્બમના સોંગ પર પરફોર્મ કરશે. આ સિવાય તે બેબી અને બોયફ્રેન્ડ જેવા હીટ સોંગને પણ દર્શકોની સામે રજૂ કરશે. પરંતુ ખાસ મુમેન્ટ તે સમયે હશે જ્યારે બીબર ગિટાર લેશે અને સ્ટેજની વચ્ચે વેલવેટનાં કાઉચ પર બેસી કોલ્ડ વોટર અને લવ યોરસેલ્ફ જેવા સોંગ પર પરફોર્મ કરશે. જસ્ટિનની સાથે ડાન્સરો અને શ્રેષ્ઠ ડીજે ટીમ પણ હશે.

તે દરમિયાન કોન્સર્ટ પહેલા સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા તૈયારીની જાણ માટે સ્ટેડિયમ પહોચ્યા છે. તે પોતે સ્ટેજ તૈયાર થતા ચેક કરવા આવ્યા છે. સલમાન ખાનના બોડીગાર્ડ શેરાને મુંબઈમાં જસ્ટિન બીબરની સિક્યુરિટીની જવાબદારી મળી છે. વર્લ્ડ ટૂર માટે જસ્ટિન બીબર મુંબઈ આવી રહ્યા છે. આટલા મોટા ગ્લોબલ સ્ટારની સિક્યુરીટી માટે સલમાન ખાનના સૌથી વિશ્વાસપત્ર બોડીગાર્ડને હાયર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, શેરા છેલ્લા ૨૦ વર્ષોથી સલમાન ખાનની સિક્યુરીટી કરી રહ્યો છે.

ઇન્ટરનેશનલ પોપ સ્ટાર જસ્ટિન બીબર પાંચ દિવસના ટૂર પર ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા આવી રહ્યા છે. તેમનો મ્યુઝીક કોન્સર્ટ ૧૦ મે નાં રોજ મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં છે. જેની મોટા પાયે તૈયારી કરવામાં આવી રહી છે. તૈયારીઓ પણ એવી કે જેના વિશે તમે જાણી હેરાન થઇ જશો. વાસ્તવમાં અંગત જીવનમાં જસ્ટિન જે પ્રકારની લાઈફસ્ટાઈલ જીવે છે, તેવી જ સુખ-સુવિધાઓ તેમને ભારત પ્રવાસ દરમિયાન આપવા માટે આયોજક પ્રયત્ન કરી રહ્યા છે. કારણકે ઇન્ટરનેશનલ પોપ-સિંગરની ટીમે કાર્યક્રમના આયોજક સામે એક લાંબી ડિમાંડ યાદી આપી છે.

આયોજક આ મ્યુઝીક પ્રોગ્રામને ભારતના સૌથી સફળ મ્યુઝીક પ્રોગ્રામમાંથી એક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ભારતમાં બીબરના ૮૦ ટકા કરતા વધારે પ્રશંસક છે. તેવામાં તેને વર્ષનો સૌથી મોટો કાર્યક્રમ બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ કાર્યક્રમમાં ભારે ભીડ થવાની આશા છે.

The post કાલે મુંબઈમાં છે Justin Bieber નો શો, ૨૫ ડાન્સર્સની સાથે ૯૦ મિનિટ સુધી કરશે પરફોર્મ appeared first on Vishva Gujarat.

સૈફ અલી ખાને બદલ્યો વોટ્સએપ ડીપી, Taimur નો ફોટો થયો વાયરલ

0
0

Kareena Kapoor Khan-Saif Ali Khan's son Taimur's cutest Photos

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો પુત્ર Taimur

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો પુત્ર Taimur નો એક અન્ય ફોટો વાયરલ થઈ ગયો છે. વાસ્તવમાં સૈફ અલી ખાને વોટ્સએપનાં ડિસપ્લે પિકચરમાં તૈમૂરનો ફોટો છે અને જોત જોતામાં તે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. આ ફોટામાં તૈમૂર હંમેશાની જેમ વધારે ક્યુટ લાગી રહ્યો છે. તેણે બ્લેક જીન્સ અને વ્હાઈટ ટીશર્ટ પહેરી છે. તેની સાથે તેણે કેપ પણ પહેરી છે. તમને જણાવી દઈએ કે, તૈમુરનો ફોટો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તે પણ સૈફ અલી ખાનનો વોટ્સએપ ડીપી જ હતો. સૈફ અલી ખાને મીડિયામાં જણાવ્યું હતું કે, જ્યારે તૈમૂરનો ફર્સ્ટ ફોટો વાયરલ થયો હતો ત્યારે કરીના થોડી ડરી ગઈ હતી અને તેણે કહ્યું હતું કે, નજર લાગી જશે.

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો પુત્ર તૈમુર

Kareena Kapoor Khan-Saif Ali Khan's son Taimur's cutest Photos

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અત્યારે ફિલ્મ વીર દી વેડિંગનાં શૂટિંગને લઈને ચર્ચાઓમાં છે. પરંતુ આ સિવાય કરીના કપૂર ખાન પોતાની ફિટનેસને લઈને પણ ચર્ચામાં આવી રહી છે. તાજેતરમાં કરીના કપૂર મુંબઈનાં બાંદ્રા વિસ્તારમાં યોગા ક્લાસની બહાર જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, કરીના કપૂર બહુ જલ્દી તેની અપકમિંગ ફિલ્મ 'વીર દી વેડિંગ' નું શૂટિંગ શરુ કરવાની છે. ખબરોની માનીએ તો કરીના મે મહિનાના અંત સુધી ફિલ્મનું શૂટિંગ શરુ કરી શકે છે.

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો પુત્ર તૈમુર

જો કે, કરીના કપૂર એક એવી એક્ટ્રેસ છે જેને ઘરે બેસી રહેવું પસંદ નથી. આ કારણે તે હંમેશા કોઈને કોઈ ખબરના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક પતિ સૈફ સાથે લંચ ડેટ પર તો ક્યારેક તેની ગર્લગેંગ સાથે એન્જોય કરતા. ગયા વર્ષે ૨૦ ડિસેમ્બરે બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને તૈમુરને જન્મ આપ્યો હતો. તેની સાથે જ તેમની ફેમિલીમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કરીના કપૂરે તેના પુત્રના જન્મની સાથે તેના નામ તૈમુરનો ખુલાસો કર્યો હતો. પરંતુ તૈમુરના નામને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરુ થઇ ગયો હતો. ત્યારબાદ કરીના અને સૈફ અલી ખાને તૈમુર નામના વિવાદ પર લોકોને કરારો જવાબ આપ્યો હતો. 

The post સૈફ અલી ખાને બદલ્યો વોટ્સએપ ડીપી, Taimur નો ફોટો થયો વાયરલ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images