Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

શું તમે જાણો છો આ ચીની એક્ટ્રેસની ઉંમર કેટલી છે?

$
0
0

Can You guess this Chinese actress Lushio Ching's Age

સમયની સાથે માણસની સુંદરતા ઘટતી જાય છે. જેમ-જેમ માણસ વૃધ્ધ થાય છે તેમ-તેમ તેની સુંદરતામાં પણ ઘટાડો થાય છે. પરંતુ આ ચીની એક્ટ્રેસે સુંદરતાની વ્યાખ્યા બદલી દીધી છે. જી હાં, ચીની અભિનેત્રી લ્યુશિયો ચીંગ જેની ઉંમર જાણી તમે આશ્ચર્યચકિત થઇ જશો. લ્યુશિયો ચીંગની ઉંમર ૬૧ વર્ષ છે અને તે ચીનની સૌથી ફેમસ એક્ટ્રેસ છે. લ્યુશિયો ચીંગ આટલી ઉંમરે પણ તે યંગ જનરેશનની અભિનેત્રીઓને ટક્કર મારે તેટલી સુંદર છે.

જ્યાં બોલિવુડની અભિનેત્રીઓ સુંદર દેખાવા માટે ઘણા પ્રકારની સર્જરી કરાવતી હોય છે જેથી તેમની સુંદરતા વધે પરંતુ ચીની અભિનેત્રી લ્યુશિયો ચીંગે તેની સુંદરતા માટે કોઈ સર્જરી કરાવી નથી. લ્યુશિયો ચીંગને ફ્રોઝન બ્યૂટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચીની અભિનેત્રીનો જન્મ ૧૯૫૫ માં થયો છે અને અત્યારે તેની ઉંમર ૬૧ વર્ષ છે તેમ છતાં તે ૨૦ વર્ષની હોય એવી લાગે છે.

The post શું તમે જાણો છો આ ચીની એક્ટ્રેસની ઉંમર કેટલી છે? appeared first on Vishva Gujarat.


BJP નો કેવો વિરોધાભાસ, વાતો કરવાની સ્વામી વિવેકાનંદની અને ફિલ્મ બનાવશે અરુણ ગવળી ઉપર

$
0
0

What the BJP's paradoxes, To Talks Swami Vivekananda and Film making on Arun Gawli

ચાલ-ચરિત્રની વાતો કરનાર BJPની કથની અને કરણીમાં હંમેશા વિરોધાભાસ જોવા મળે છે. હાલમાં પણ આવી જ વાતને ગુજરાત BJP ના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખની ફિલ્મ સાબિત કરશે.

સ્વામી વિવેકાનંદજી, શહીદ ભગતસિંહ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, ડૉ. આંબેડકર જેવા મહાનુભાવોની મોટી મોટી વાતો કરનાર BJP ના વિરોધાભાસને સાબિત કરનારી એક ઘટના ટૂંક સમયમાં બનવા જઈ રહી છે. ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. ઋત્વિજ પટેલ રાજકારણની સાથે બોલિવૂડની સાથે પણ સંકળાયેલા છે. પોતાના શોખને લઈને ડૉ. ઋત્વિજ પટેલ આગામી દિવસોમાં બોલિવૂડના અભિનેતા અર્જુન રામપાલને લઈને એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે.

ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. ઋત્વિજ પટેલ આ ફિલ્મના પ્રોડ્યુસર રહેશે. ઋત્વિજ પટેલ આ અગાઉ 'ડેડી' ફિલ્મના કો.પ્રોડ્યુસર તરીકે કાર્ય કરી ચૂક્યા છે.

ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. ઋત્વિજ પટેલની આ ફિલ્મ મુંબઈના એક સમયના કુખ્યાત એવા દગલી ચાલના ડોન અરૂણ ગવળીના જીવન ઉપર આધારિત છે. દગલી ચાલના ડોન અરૂણ ગવળીએ પાછળથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં અરુણ ગવળી જેલ વાસ ભોગવી રહ્યા છે.

હાલમાં આ ફિલ્મના અભિનેતા અર્જુન રામપાલ અને ડોન અરુણ ગવળીની પુત્રી સાથે ડો ઋત્વિજ પટેલે પડાવેલા ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાજપના નેતાઓ સમાજ સામે ચાલ-ચરિત્રની તેમજ સ્વામી વિવેકાનંદ, શહીદ ભગતસિંહ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, ડૉ. બાબા સાહેબ આંબેડકર જેવા મહાનુભાવોની વાતો કરે છે. પરંતુ તેમની કથની અને કરણીમાં વિરોધાભાસ હોવાનું આ વાત ઉપરથી ફલિત થઇ રહ્યું છે.

આ સંજોગોમાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. ઋત્વિજ પટેલ યુવાનોના આઈડલ બનવાને બદલે અરૂણ ગવળી જેવા ડોન ઉપર ફિલ્મ બનાવીને યુવાનોને ક્યાં માર્ગે લઈ જવા માંગે છે તેવી ચર્ચા સોશિયલ મીડિયામાં ચાલી છે.

The post BJP નો કેવો વિરોધાભાસ, વાતો કરવાની સ્વામી વિવેકાનંદની અને ફિલ્મ બનાવશે અરુણ ગવળી ઉપર appeared first on Vishva Gujarat.

સુનીલ ગ્રોવર બાદ હવે કૃષ્ણા અભિષેક પણ બન્યો Kapil Sharma માટે મુસીબતનું કારણ

$
0
0

Kapil Sharma's arch-rival Krushna Abhishek's show to clash with TKSS again

કોમેડિયન સુનીલ ગ્રોવર સાથે વિવાદ બાદ હવે Kapil Sharma ની મુશ્કેલી વધી શકે છે. સુનીલ ગ્રોવરના ગયા પછી Kapil Sharma નાં શોની ટીઆરપી સતત ઘટી રહી છે. તે દરમિયાન હવે એવી ખબર સામે આવી રહી છે કે, કોમેડિયન કૃષ્ણા અભિષેક પણ એક નવો શો લઈને આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, કૃષ્ણા અભિષેક પહેલા 'કોમેડી નાઈટ્સ બચાઓ' શો દ્ધારા કપિલને ટક્કર આપતા હતા પરંતુ શોની ટીઆરપી નાં આવવાના કારણે તેમનો શો બંધ થઇ ગયો હતો.

હવે એવી ખબર સામે આવી રહી છે કે, કૃષ્ણા અભિષેક હવે નવો શો લઈને આવી રહ્યા છે જે કપિલ શર્માને આપશે ટક્કર. પ્રાપ્ત માહિતી મુજબ, કૃષ્ણા કલર્સ ટીવીના અપકમિંગ શો 'ઇન્ડિયા બનેગા મંચ' ને હોસ્ટ કરશે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ શોનો ટાઈમ તે જ રહેશે જે કપિલ શર્માના શોનો છે. કૃષ્ણાનો છેલ્લો શો વિવાદો અને ખરાબ ટીઆરપીનાં કારણે વધારે ચર્ચામાં રહ્યો હતો. કેટલાક મહેમાન કૃષ્ણાથી નારાજ થઇ ચાલુ શોમાંથી જતા રહ્યા હતા. તે સમયે કપિલનો શો લોકોમાં ફેવરેટ હતો પરંતુ હવે કપિલ શર્માના શોની સ્થિતિ દિવસે-દિવસે ખરાબ થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્મા મુશ્કેલીમાં આવી ગયા છે. 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ હતી અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી હતી અને કહ્યું હતું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની લડાઈની સૌથી વધારે અસર 'ધ કપિલ શર્મા શો' નાં રેટિંગ્સ પર પડી છે. છેલ્લા ઘણા સમયથી શોની ટીઆરપી ઘણી ડાઉન થઇ ગઈ છે. કપિલ શર્માનાં કારણે તેમના શોમાંથી સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા શો છોડી જતા રહ્યા છે. તેનાથી આ શોની ટીઆરપી પર વધારે અસર પડી છે અને ટીઆરપી ચાર્ટમાં શો ચોથા નંબરથી દસમાં નંબર પર પહોચી ગયો છે.

The post સુનીલ ગ્રોવર બાદ હવે કૃષ્ણા અભિષેક પણ બન્યો Kapil Sharma માટે મુસીબતનું કારણ appeared first on Vishva Gujarat.

Baahubali સીરીઝથી પ્રેરિત થઇ નાના પડદા પર ધમાલ મચાવવા આવી રહ્યો છે આ શો

$
0
0

Here's everything you want to know about Baahubali inspired show Aarambh

મોટા પડદા પર ધમાલ મચાવ્યા પછી હવે Baahubali જેવી બે સ્ટોરીઓ નાના પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. તાજેતરમાં સિરીયલ આરંભનો ફર્સ્ટ લૂક જારી કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ સીરીયલ સ્ટાર પ્લસ પર પ્રસારિત કરવામાં આવશે. હવે તમે એવું વિચારી રહ્યા છો કે આ સીરીયલનું Baahubali સાથે શું કનેક્શન છે તો તમને જણાવી દઈએ કે, આ સીરીયલને પણ બાહુબલીના લેખક વિજયેન્દ્ર પ્રસાદે લખી છે. તમને જણાવી દઈએ કે, વિજયેન્દ્રએ સલમાન ખાન સ્ટારર ફિલ્મ બજરંગી ભાઈજાનની સ્ટોરી પણ લખી છે. આ સીરીયલમાં તમને કંઇક એવું જોવા મળશે જે તમે અત્યાર સુધી નાના પડદા પર જોયુ હશે નહિ. જી હાં, આ સીરીયલમાં આર્યન્સ અને દ્રવિડનાં કલેશ બતાવવામાં આવશે અને આ સીરીયલમાં રજનીશ દુગ્ગલ, સાઉથની એક્ટ્રેસ કાર્તિકા નાયર અને દિગ્ગજ અભિનેત્રી તનુજા મુખર્જી મેઈન રોલમાં નજર આવશે.

બીજી તરફ વાત કરવામાં બીજી સીરીયલની તો તે 'બાહુબલી ધ રાઈઝ ઓફ શિવગામી' પુસ્તક પર આધારિત સીરીયલ છે. આ પુસ્તકને આનંદ નીલકંઠે લખ્યું છે. આ સીરીયલમાં તમને ભલ્લાલદેવની માતા શિવગામીનાં રોલ વિશે વધારે જાણકારી મળશે. તમને જણાવી દઈએ કે,બાહુબલીનાં નિર્દેશક અને નિર્માતા આ વિષય પર સીરીયલ બનાવવા માટે વિચારી રહ્યા છે. પરંતુ આ સીરીયલને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 એ માત્ર નવ દિવસમાં ૧૦૦૦ કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. બાહુબલી-૨ એ ભારતમાં ૮૦૦ કરોડ કરતા વધારે કમાણી કરી તો બીજી તરફ, વિદેશમાં ફિલ્મે લગભગ ૨૦૦ કરોડની કમાણી કરી છે. ફિલ્મ બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ છે.

આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. ફિલ્મનું ડિરેકશન અને લોકોશન્સ કમાલનાં છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે કે, આ સ્ટોરી પ્રથમ ભાગમાં એવી જગ્યા પર અધૂરી છોડવામાં આવી હતી કે, ત્યારબાદ લોકોને એક પ્રશ્નનો ઉત્તર જાણવાની આતુરતા હતી કે, અંતે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

The post Baahubali સીરીઝથી પ્રેરિત થઇ નાના પડદા પર ધમાલ મચાવવા આવી રહ્યો છે આ શો appeared first on Vishva Gujarat.

આ છે નાના પડદાની બ્યુટીફૂલ ખલનાયિકાઓ!

$
0
0

નાના પડદાની બ્યુટીફૂલ ખલનાયિકાઓ

tv

ફિલ્મોમાં જે પ્રકારે હિરો- હિરોઈનની સાથે-સાથે વિલન પણ જરૂરી હોય છે તે પ્રમાણે આપણી ટીવી સીરીયલમાં પણ વિલન હોય છે પરંતુ ખાસ વાત એ છે કે, નાના પડદા પર આવા રોલ મહિલા પ્લે કરે છે, જે ષડ્યંત્ર રચી લોકોને પરેશાન કરે છે. આજે અમે તમને જણાવીશું ટીવીની ૫ ખલનાયિકા વિશે જેને જોઈ તમને થઇ જશે પ્રેમ.

ઉર્વશી ધોળકીયા

urvashi

ટીવીની ખલનાયિકાની વાત કરવામાં આવે તો ઉર્વશી ધોળકીયાનું નામ સૌથી ઉપર આવે છે. સિરીયલ 'કસોટી જિંદગી કી' માં કમોલિકાનો રોલ લોકો આજે પણ ભૂલ્યા નથી. ઉર્વશી આજે પણ ઘણી સિરીયલમાં નેગેટીવ રોલમાં નજર આવે છે.

અનિતા હસનંદાની

ishita

'યે હે મોહબ્બતે' માં રમણ અને ઈશિતાના જીવનમાં અશાંતિ લાવનાર અનિતા હસનંદાની પડદા પર ભલે નેગેટીવ રોલ પ્લે કરી છે પરંતુ રિયલ લાઈફમાં લોકો તેને વધારે પ્રેમ કરે છે.

અદા ખાન

adaa-khan

અદાખાન ટીવીની સુંદર ખલનાયિકાઓમાંથી એક છે. અત્યારે તે નાગિન સિરીયલમાં તે પોતાના ષડ્યંત્રથી લોકોને મનોરંજન કરી રહી છે.

સૈયંતી ઘોષ

saiyanti

સિરીયલ 'ઇતના ભી કરો ના મુજસે પ્યાર' માં નિવેદીતાનો રોલ પ્લે કરનારી સૈયંતી ભલે નેગેટીવ રોલ પ્લે કરે છે પરંતુ લોકો તેના આ રૂપને વધારે પસંદ કરે છે.

લીના યાદવ

leena

ઝીટીવીનો શો કુમકુમ ભાગ્યમાં તનુનો રોલ પ્લે કરનારી લીના યાદવ શો માં પ્રજ્ઞાની વિરુધ્ધ ષડ્યંત્ર રચતી નજર આવે છે. આ શો ને હીટ બનાવવામાં તેનો રોલ પણ મહત્વનો છે.

The post આ છે નાના પડદાની બ્યુટીફૂલ ખલનાયિકાઓ! appeared first on Vishva Gujarat.

કિમ શર્માના આ ફોટોસ તમને દીપિકા અને કૈટરીનાને પણ ભુલાવી દેશે

$
0
0

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 1
શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને એશ્વર્યા રાય જેવા કલાકારોથી ભરેલી ફિલ્મ ‘મોહબ્બતે'થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી કિમ શર્મા હાલમાં બોલીવુડથી દુર છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 2

કિમ શર્મા પોતાના શરૂઆતી દિવસોમાં ઘણી જાહેરાતોમાં જોવા મળી ચુકી છે. સૌથી પ્રથમ જાહેરાત તેમણે ક્લોજ-અપની કરી હતી.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 3

કિમ શર્માએ કેન્યાના મોત બિઝનેસમેન અલી પંજાનીથી લગ્ન કર્યા છે. પરંતુ એક સમયે કિમ શર્મા અને ક્રિકેટર યુવરાજ સિંહની સાથે હતી. તમને જણાવી દઈએ કે, યુવરાજ સિંહે અભિનેત્રી હેઝલ કીચથી લગ્ન કરી લીધા છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 4

કિમ શર્માની ફિટનેસ જોઇને તમે અંદાજો લગાવી શકશો નહિ કે બોલીવુડની આ હોટ અભિનેત્રી હવે ૩૭ વર્ષની થઈ ચુકી છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 5

આ દિવસોમાં કિમ શર્માને પેજ-૩ પાર્ટીઝમાં જોવા મળી રહી છે જેનાથી લાગી રહ્યું છે કે, કિમ શર્મા ફરીથી બોલીવુડમાં વાપસી કરી શકે છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 6

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 7

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 8

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 9

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 10

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 11

The post કિમ શર્માના આ ફોટોસ તમને દીપિકા અને કૈટરીનાને પણ ભુલાવી દેશે appeared first on Vishva Gujarat.

ઇન્ડિયા પહોચ્યો Justin, આજે મુંબઈ પર ચઢશે બીબરનો ફિવર

$
0
0

Justin Bieber Arrives In India For Concert In Mumbai

ઇન્ટરનેશનલ પોપ સિંગર Justin Bieber ભારત પહોચી ચૂક્યા છે. Justin Bieber મોડી રાત્રે મુંબઈ પહોચ્યા અને અહીં બુધવારે સાંજે તેનો કોન્સર્ટ છે. મુંબઈના ડિવાઈ પાટિલ સ્ટેડીયમમાં આજે સાંજે જસ્ટિન બીબરનો કોન્સર્ટ છે. જેની ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ જસ્ટિન બીબરનો ફર્સ્ટ કોન્સર્ટ છે. જ્યારે જસ્ટિન મુંબઈ પહોચ્યા તો ત્યારે તેમના ફેંસનો ઉત્સાહ જોવા લાયક હતો. ફેંસની સાથે-સાથે જસ્ટિન પણ આ શોને લઈને ઉત્સાહિત છે. જસ્ટિને મંગળવારે ટ્વીટ કરી કે, દુબઈનો શો શાનદાર હતો. આગામી પડાવ ભારત છે, શું તમે તૈયાર છો? બીબરને જોવા માટે ૪૫ હજાર કરતા વધારે લોકોની ભીડ સ્ટેડિયમમાં જોવા મળશે. મુંબઈ પોલીસે સ્ટેડિયમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ૨૫ અધિકારીઓ સાથે ૫૦૦ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેની સાથે ૧૨૦૦ પ્રાઈવેટ સિક્યુરીટી ગાર્ડસ પણ તૈનાત કરવામાં આવ્યા છે.

જસ્ટિન બીબર અને ૨૫ ડાન્સર્સની તેમની ટીમ આઠ વાગ્યે સ્ટેજ પર આવશે અને ૯૦ મિનિટ સુધી પરફોર્મ કરશે. શોમાં તે પર્પઝ નામના આલ્બમના સોંગ પર પરફોર્મ કરશે. આ સિવાય તે બેબી અને બોયફ્રેન્ડ જેવા હીટ સોંગને પણ દર્શકોની સામે રજૂ કરશે. પરંતુ ખાસ મુમેન્ટ તે સમયે હશે જ્યારે બીબર ગિટાર લેશે અને સ્ટેજની વચ્ચે વેલવેટનાં કાઉચ પર બેસી કોલ્ડ વોટર અને લવ યોરસેલ્ફ જેવા સોંગ પર પરફોર્મ કરશે. જસ્ટિનની સાથે ડાન્સરો અને શ્રેષ્ઠ ડીજે ટીમ પણ હશે. તે દરમિયાન કોન્સર્ટ પહેલા સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા તૈયારીની જાણ માટે સ્ટેડિયમ પહોચ્યા હતા. તે પોતે સ્ટેજ તૈયાર થતા ચેક કરવા આવ્યા હતા. સલમાન ખાનના બોડીગાર્ડ શેરાને મુંબઈમાં જસ્ટિન બીબરની સિક્યુરિટીની જવાબદારી મળી છે. વર્લ્ડ ટૂર માટે જસ્ટિન બીબર મુંબઈ આવી રહ્યા છે. આટલા મોટા ગ્લોબલ સ્ટારની સિક્યુરીટી માટે સલમાન ખાનના સૌથી વિશ્વાસપત્ર બોડીગાર્ડને હાયર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, શેરા છેલ્લા ૨૦ વર્ષોથી સલમાન ખાનની સિક્યુરીટી કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ પોપ સ્ટાર જસ્ટિન બીબર પાંચ દિવસના ટૂર પર ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા આવી રહ્યા છે. તેમનો મ્યુઝીક કોન્સર્ટ ૧૦ મે નાં રોજ મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં છે. જેની મોટા પાયે તૈયારી કરવામાં આવી રહી છે. તૈયારીઓ પણ એવી કે જેના વિશે તમે જાણી હેરાન થઇ જશો. વાસ્તવમાં અંગત જીવનમાં જસ્ટિન જે પ્રકારની લાઈફસ્ટાઈલ જીવે છે, તેવી જ સુખ-સુવિધાઓ તેમને ભારત પ્રવાસ દરમિયાન આપવા માટે આયોજક પ્રયત્ન કરી રહ્યા છે. કારણકે ઇન્ટરનેશનલ પોપ-સિંગરની ટીમે કાર્યક્રમના આયોજક સામે એક લાંબી ડિમાંડ યાદી આપી છે. આયોજક આ મ્યુઝીક પ્રોગ્રામને ભારતના સૌથી સફળ મ્યુઝીક પ્રોગ્રામમાંથી એક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ભારતમાં બીબરના ૮૦ ટકા કરતા વધારે પ્રશંસક છે. તેવામાં તેને વર્ષનો સૌથી મોટો કાર્યક્રમ બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ કાર્યક્રમમાં ભારે ભીડ થવાની આશા છે.

The post ઇન્ડિયા પહોચ્યો Justin, આજે મુંબઈ પર ચઢશે બીબરનો ફિવર appeared first on Vishva Gujarat.

Adnan Sami ના ઘરે આવી નન્હી પરી, ટ્વીટર પર જણાવ્યું નામ

$
0
0

Singer Adnan Sami and wife Roya blessed with a baby girl

Adnan Sami વધારે ખુશ છે કારણકે તેમણે જે દુઆ માંગી હતી તે પૂરી થઇ ગઈ છે. વાસ્તવમાં Adnan Sami એ આજે સવારે ટ્વીટર પર માહિતી આપી હતી કે, તેમના ઘરે નન્હી પરી આવી છે. અદનાને ટ્વીટ કરી કે, તે અને તેમની વાઈફ રોય તેનાથી વધારે ખુશ છે કે, કારણકે તે બંને એક પુત્રી ઈચ્છતા હતા અને તેના માટે દુઆ કરતા હતા. અદનાને તેની પુત્રીનું નામ મદીના રાખ્યું છે.

પુત્રી આવવાના કારણે અદનાન સામી વધારે ખુશ છે. આ સિવાય તેમના ત્યાં એક અન્ય સેલિબ્રેશન પણ છે. વાત જાણે એમ છે કે, અદનાન સામીને તાજેતરમાં બ્રિટીશ પાર્લામેન્ટ તરફથી મ્યુઝીકની દુનિયામાં અચીવમેંટ મેળવવા માટે એશિયન એવોર્ડ મળ્યો છે અને તેના માટે તેઓ તેમની પુત્રીને લકી ચાર્મ માને છે. આ એવોર્ડ લેતા સમયે અદનાને કહ્યું હતું કે, હું તેને મારા પિતાને સમર્પિત કરું છુ અને ભારતના નામ પર લઉં છુ.

ઉલ્લેખનીય છે કે, અદનાન સામી તાજેતરમાં પાકિસ્તાની સોશિયલ મીડિયાના નિશાના પર હતા. તેમને એક એપ ડિલીટ કરવાના કારણે ટ્રોલ કરવામાં આવ્યા હતા જેનાથી તે વધારે હેરાન હતા. સ્નેપચેટનાં સીઈઓએ જ્યારે આ એપને લઈને ભારત પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું તો અદનાન સામીએ અન્ય ભારતીયોની જેમ તેને પોતાના ફોનમાંથી ડિલીટ કરી દીધી હતી. પરંતુ પાકિસ્તાનીઓને પસંદ આવ્યું નહિ અને તેને લઈને અદનાનને ટ્રોલ કરવામાં આવ્યા હતા.

The post Adnan Sami ના ઘરે આવી નન્હી પરી, ટ્વીટર પર જણાવ્યું નામ appeared first on Vishva Gujarat.


આ પાંચ અભિનેત્રીઓ રહી ચુકી છે Vijay Mallya ની કેલેન્ડર ગર્લ

$
0
0

Five Famous Actresses Vijay Mallya Calendar Model

આ પાંચ અભિનેત્રીઓ રહી ચુકી છે Vijay Mallya ની કેલેન્ડર ગર્લ

Vijay Mallya ની લક્ઝરી લાઈફસ્ટાઇલ હંમેશા જ ચર્ચામાં રહેતી હતી. સાથે જ તેમનું પ્રખ્યાત કિંગફિશર કેલેન્ડરને કોઈ ભૂલી શકે નહિ. આ કેલેન્ડરની ખાસ તેમનું ફોટોશૂટ અને તેમની મોડલ્સ છે. આ કેલેન્ડરની મોટા ભાગની મોડલ આજે બોલીવુડમાં એક જાણીતી અભિનેત્રી તરીકે ઓળખાય છે.

બોલીવુડ અભિનેત્રી કૈટરીના કૈફ

બોલીવુડ અભિનેત્રી કૈટરીના કૈફને વિજય માલ્યાની કિંગફિશર કેલેન્ડર માટે મોડલ તરીકે પસંદ કરવામાં આવી હતી. તેમ છતાં તેમને આ પ્રથમ ‘બુમ’ ફિલ્મમાં કામ કર્યું હતું.

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ

મોડલિંગની દુનિયામાં તેમણે પ્રથમ બ્રેક માલ્યાએ જ આપ્યો હતો. બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે ૨૦૦૬ માં આ કેલેન્ડરમાં ફોટોશૂટ કરાવ્યું અને ૨૦૦૭ માં જ તેમની બોલીવુડમાં ડેબ્યુ કરવાની તક મળી ગઈ હતી.

બોલીવુડ અભિનેત્રી લિઝા હેડન


બોલીવુડ અભિનેત્રી લિઝા હેડન ખુબ જ પ્રખ્યાત મોડલ છે. તેમને ૨૦૧૧ માં કિંગફિશર કેલેન્ડર માટે ફોટોશૂટ કરાવ્યું હતું.

બોલીવુડ અભિનેત્રી નરગીસ ફખરી

એવું માનવામાં આવે છે કે, ‘રોકસ્ટાર’ ફિલ્મમાં રણબીર કપૂર સાથે નજર આવનારી બોલીવુડ અભિનેત્રી નરગીસ ફખરી પર પણ વિજય માલ્યાની સૌથી પહેલી નજર પડી હતી. નરગીસ ફખરીએ બોલીવુડમાં એન્ટ્રી કર્યા પહેલા ૨૦૦૯ માં આ ફોટોશૂટ કરાવ્યું હતું.

બોલીવુડ અભિનેત્રી એશા ગુપ્તા

મિસ ઇન્ડિયાની સેકેન્ડ રનરઅપ રહેલી એશા ગુપ્તાને ૨૦૦૯ માં કિંગફિશર કેલેન્ડરમાં ફોટોશૂટની તક મળી હતી. તેમને ૨૦૧૨ માં બોલીવુડમાં ફિલ્મ ‘જન્નત-૨’ ની સાથે ડેબ્યુ કર્યું હતું.

The post આ પાંચ અભિનેત્રીઓ રહી ચુકી છે Vijay Mallya ની કેલેન્ડર ગર્લ appeared first on Vishva Gujarat.

કબીર ખાને ખોલ્યો રાઝ, આ હોલિવુડ ફિલ્મની રિમેક છે સલમાન ખાનની Tubelight

$
0
0

Salman Khan's Tubelight is remake of Jakob Salvati's Little Boy

સલમાન ખાનની ફિલ્મ Tubelight નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરે આવતા જ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. Tubelight નાં ટીઝરની શરૂઆત તો યુધ્ધનાં સીન્સથી થાય છે પરંતુ તેવામાં સલમાન તમને આ બધાથી અલગ વધારે માસૂમ નજર આવશે. ટીઝરમાં સલમાન ખાન એક નિર્દોષ યુવકના રોલમાં નજર આવી રહ્યા છે. જે વધારે સીધોસાદો અને માસૂમ દેખાઈ રહ્યો છે. સોહેલ ખાન એક સીનમાં સૈનિકની વર્દીમાં નજર આવે છે અને સલમાન ખાન તેમને હગ કરીને રડે છે. ટીઝર જોઈ અનુમાન લગાવી શકાય છે કે, ફિલ્મમાં ઈમોશનની ભરમાર હોવાની છે. ફિલ્મ ટ્યુબલાઈટમાં બોલિવુડનાં સુપરસ્ટાર સલમાન ખાન, સોહેલ ખાન અને ચાઇનીઝ એક્ટ્રેસ ઝૂ ઝૂ લીડ રોલમાં છે.

હવે આ ફિલ્મને લઈને નિર્દેશક કબીર ખાને એક ખુલાસો કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયા પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ ૨૦૧૫ માં આવેલ મેક્સિકન ડિરેકટર ગોમેજ મોન્ટીવર્ડિની ફિલ્મ લિટલ બોયની કોપી છે. પ્રાપ્ત માહિતી મુજબ, કબીરે કહ્યું કે, ટ્યુબલાઈટમાં ઓફિશિયલ સ્ટોરી અડેપ્ટેશનનો ક્રેડિટ લિટલ બોયને આપવામાં આવ્યો છે. પરંતુ તે ફક્ત એક પ્રેરણા છે. ટ્યુબલાઈટમાં અન્ય બધું અલગ જ છે. લિટલ બોયમાં વર્લ્ડ વોર ૨ ની સ્ટોરી બતાવવામાં આવી છે. આ સ્ટોરીમાં પેપ્પર નામનો એક બાળક હોય છે જેને બધા પ્રેમથી લિટલ બોય કહે છે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે.

The post કબીર ખાને ખોલ્યો રાઝ, આ હોલિવુડ ફિલ્મની રિમેક છે સલમાન ખાનની Tubelight appeared first on Vishva Gujarat.

પંજાબની જીત દરમિયાન Preity Zinta નો જોવા મળ્યો કંઇક આવો જલવો

$
0
0

Akshar Patel Game Changing run out and Preity Zinta Reaction to Chris Lynn Wicket

પંજાબની જીત દરમિયાન Preity Zinta નો જોવા મળ્યો કંઇક આવો જલવો

IPL-10 ની ૪૯ મી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે કોલકાતા નાઈટ રાઈડર્સને ૧૪ રનથી હરાવ્યું હતું. મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબની જીતથી પહેલા એક મોમેન્ટ એવી પણ આવી જયારે ટીમની કો-ઓનર Preity Zinta અચાનક જ ડાન્સ કરવા લાગી હતી. આ કોલકાતા નાઈટ રાઈડર્સની ઇનિંગ દરમિયાન ૧૮ મી ઓવરમાં થયું, જયારે ક્રિસ લિન બેટિંગ કરી રહ્યા હતા.

પંજાબની જીત દરમિયાન પ્રીતિ ઝીંટાનો જોવા મળ્યો કંઇક આવો જલવો

કોલકાતા નાઈટ રાઈડર્સની ઇનિંગ દરમિયાન ક્રિસ લિન શાનદાર બેટિંગ કરતા ૮૩ રન પર રમી રહ્યા હતા. આ દરમિયાન ૧૭.૨ ઓવરમાં તેમને મેટ હેનરીની બોલ પર શોટ લગાવ્યો અને ઝડપથી એક રન પૂરો કર્યા બાદ બીજો રન લેવા માટે દોડ લગાવી દીધી, પરંતુ તે ક્રીઝ પર પહોંચે તે પહેલા અક્ષર પટેલથી મળેલા થ્રો પર રિદ્ધિમાન સાહાએ સ્ટમ્પ પાડી દીધું હતું. ત્યાર બાદ ગ્રાઉન્ડ અમ્પ્યારે રન આઉટના માટે થર્ડ અમ્પાયરની મદદ માગી હતી. આ દરમિયાન અમ્પાયરનો નિર્ણય આવે પહેલા પ્રીતિ ઝીંટા થોડી મુજવણમાં જોવા મળી, પરંતુ જેવો જ થર્ડ અમ્પાયરે ક્રિસ લિનને આઉટ ગણાવ્યા, તે એટલી બધી ખુશ થઈ ગઈ કે ડાન્સ કરવા લાગી હતી. ખરેખર ક્રિસ લિનના આઉટ થયા બાદ કિંગ્સ ઈલેવન પંજાબની ટીમનો માર્ગ મોકળો બની ગયો હતો, તેના કારણે પ્રીતિ ઝીંટા ડાન્સ કરી રહી હતી.

પંજાબની જીત દરમિયાન પ્રીતિ ઝીંટાનો જોવા મળ્યો કંઇક આવો જલવો

ઉલ્લેખનીય છે કે, આઈપીએલ-૧૦ ની ૪૯ મી મેચમાં કાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને Kings XI Punjab ની ટીમ સામ-સામે હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે આ મેચમાં પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૧૬૭ રન બનાવ્યા અને કોલાકતાને ૧૬૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

પંજાબની જીત દરમિયાન પ્રીતિ ઝીંટાનો જોવા મળ્યો કંઇક આવો જલવો

જવાબમાં કોલકાતા ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૧૫૩ રન જ બનાવી શક્યું હતું અને ૧૪ રનથી મેચ હારી ગયું હતું. ત્રણ ઓવરમાં ૨૪ રન આપી બે મહત્વની વિકેટ લેનાર પંજાબના બોલર મોહિત શર્મા ‘મેન ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. હવે પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાન પર રહેલી પંજાબની ટીમના ૧૨ પોઈન્ટ થઈ ગયા છે અને તેમની પાસે બે મેચ બાકી છે જે તેમને કોઈ પણ પરિસ્થિતિમાં જીતવી પડશે. ચોથા સ્થાન પર રહેલી હૈદરાબાદની ટીમના પંજાબથી સૌથી વધુ ખતરો છે કેમકે તે ૧૫ પોઈન્ટ લઈને ચોથા સ્થાન પર છે પરંતુ તેમની પાસે હવે એક મેચ બાકી છે.

પંજાબની જીત દરમિયાન પ્રીતિ ઝીંટાનો જોવા મળ્યો કંઇક આવો જલવો

The post પંજાબની જીત દરમિયાન Preity Zinta નો જોવા મળ્યો કંઇક આવો જલવો appeared first on Vishva Gujarat.

‘Baahubali 2’એ ૧૧ દિવસમાં કમાવ્યા અધધધ…. ૧૧૦૦ કરોડ રૂપિયા

$
0
0

Baahubali 2

એસએસ રાજામૌલીની ફિલ્મ Baahubali 2 એક પછી એક ધમાકા કરી રહી છે. Baahubali 2 નું ૧૧ દિવસનું વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શન આવી ચુક્યું છે. જે લગભગ ૧૧૦૦ કરોડ છે. એટલું જ નહિ બાહુબલીનાં હિંદી વર્ઝને પણ રેકોર્ડ બનાવી દીધો છે. કમાણીના મામલે બાહુબલી-2 ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની ચૂકી છે. ૧૧ દિવસમાં આ ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન ૧૧૦૦ કરોડ પાર થઈ ગયું છે. એટલું જ નહિ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ હજુ પણ ૨૦ થી ૨૫ દિવસ સુધી બોક્સ ઓફિસ પર રહેશે.

ફિલ્મ બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. ફિલ્મનું ડિરેકશન અને લોકોશન્સ કમાલનાં છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે કે, આ સ્ટોરી પ્રથમ ભાગમાં એવી જગ્યા પર અધૂરી છોડવામાં આવી હતી કે, ત્યારબાદ લોકોને એક પ્રશ્નનો ઉત્તર જાણવાની આતુરતા હતી કે, અંતે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

તમને જણાવી દઈએ કે, ૨૫૦ કરોડ રૂપિયાનાં બજેટથી બનેલ આ ફિલ્મે સાત દિવસમાં દુનિયાભરમાં ૭૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બાહુબલીએ ઈતિહાસ રચતા પ્રથમ દિવસે ભારતમાં ૧૨૧ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. ફિલ્મે રિલીઝ થતાં જ થોડા દિવસોમાં ઘણા રેકોર્ડ તોડી દીધા હતા. બાહુબલી-૨ નાં હિંદી વર્ઝને વીકેન્ડમાં ૧૨૮ કરોડ રૂપિયાનું કલેક્શન કરી 'દંગલ' અને 'સુલતાન' ને ફર્સ્ટ વિકેન્ડની કમાણીમાં પાછળ છોડી દીધા હતા.

The post ‘Baahubali 2’ એ ૧૧ દિવસમાં કમાવ્યા અધધધ…. ૧૧૦૦ કરોડ રૂપિયા appeared first on Vishva Gujarat.

જુઓ…Dangal Girl ફાતિમાનું લેટેસ્ટ ફોટોશૂટ

$
0
0

Latest Photoshoot of Dangal Girl Fatima Sana Shaikh

Dangal Girl ફાતિમાનું લેટેસ્ટ ફોટોશૂટ

બોલીવુડ ફિલ્મ દંગલમાં અભિનેતા આમિર ખાનની પુત્રી ગીતા ફોગટનું પાત્ર નિભાવી પ્રખ્યાત થયેલી અભિનેત્રી ફાતિમા સના શેખે એક ફોટોશૂટ કરાવ્યું છે.

દંગલ ગર્લ ફાતિમાનું લેટેસ્ટ ફોટોશૂટ

દંગલમાં ફાતિમાનો જો રૂપ જોવા મળ્યો હતો તેના પછી તેને આ રૂપમાં જોવાનો એક અલગ અનુભવ છે. ફાતિમાએ આ ફોટોશૂટ સેલિબ્રિટી ફોટોગ્રાફર તરુણ વિશ્વાથી કરાવ્યું છે.

દંગલ ગર્લ ફાતિમાનું લેટેસ્ટ ફોટોશૂટ

સોશિયલ મીડિયા પર ફાતિમાએ પોતાની કેટલીક તસ્વીરો પોસ્ટ કરી છે. તસવીરોમાં અભિનેત્રી ફાતિમા સન શેખે બ્લેક કલરનું Offshoulder ડ્રેસ પહેર્યો છે. અભિનેત્રી ફાતિમા સના શેખના આ બદલાઈના અંદાજને જોઇને તમે પણ તેની સુંદરતાના દીવાના થઈ જાશો.

દંગલ ગર્લ ફાતિમાનું લેટેસ્ટ ફોટોશૂટ

તમને જણાવી દઈએ કે, દંગલમાં ફાતિમા રેસલર બની હતી. ફિલ્મમાં તેમને ટોમબોયનો લુક અપનાવ્યો હતો, પરંતુ આ ફોટોશૂટમાં તે તદ્દન અલગ અંદાજમાં દેખાઈ રહી છે.

દંગલ ગર્લ ફાતિમાનું લેટેસ્ટ ફોટોશૂટ

ઉલ્લેખનીય છે કે, Fatima Sana Shaikh એક ભારતીય ચાઈલ્ડ આર્ટીસ્ટ ફિલ્મની અભિનેત્રી છે. તે હિન્દી સિનેમામાં ફિલ્મ ચાચી ૪૨૦ ના માટે જાણીતી છે. ફાતિમા સના શેખનો જન્મ નવી દિલ્હીમાં થયો હતો. ફાતિમા સના શેખે પોતાનો અભ્યાસ મુંબઈમાં સમાપ્ત કર્યો હતો.

દંગલ ગર્લ ફાતિમાનું લેટેસ્ટ ફોટોશૂટ

ફાતિમા સના શેખે પોતાની હિન્દી સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કરી હતી. તેમણે ઘણી ટીવી સીરીયલ અને ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં, તે હિન્દી સિનેમામાં દંગલ ફિલ્મથી લીડ રોલમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે આમિર ખાનનું પુત્રીની ભૂમિકામાં જોવા મળશે.

જુઓ આગળ વધુ ફોટોસ....

દંગલ ગર્લ ફાતિમાનું લેટેસ્ટ ફોટોશૂટ

દંગલ ગર્લ ફાતિમાનું લેટેસ્ટ ફોટોશૂટ

The post જુઓ…Dangal Girl ફાતિમાનું લેટેસ્ટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Baahubali ફિલ્મમાં આ પાંચ સેલિબ્રિટીઝે ઠુકરાવ્યો હતો રોલ

$
0
0

જોન અબ્રાહમ

રાજામૌલીની ફિલ્મ Baahubali-૨ એ બોક્સઓફિસ પણ ઘણા રેકોર્ડ તોડી દીધા છે અને તે ભારતીય સિનેમાની નંબર-૧ બ્લોકબસ્ટર સાબિત થઇ ગઈ છે. તમને જણાવી દઈએ કે, Baahubali-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ છે. ફિલ્મની સફળતા જોઈ ફિલ્મની ટીમ પણ વધારે ખુશ છે. પરંતુ આજે અમે તમને એવા સેલિબ્રિટીઝ વિશે જણાવીશું જેમણે બાહુબલી ફિલ્મના રોલ માટે ઇનકાર કરી દીધો હતો.

જોન અબ્રાહમને ભલ્લાલદેવનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ જોને આ ઓફર ઠુકરાવી દીધી હતી. કારણકે તેમનું માનવું હતું કે, તેમને ફક્ત બોલિવુડમાં જ કામ કરવું છે અને આ કારણે તેમણે બાહુબલી ફિલ્મમાં કામ કરવા માટે ઇનકાર કરી દીધો હતો.

હૃતિક રોશન

પહેલા હૃતિક રોશનને બાહુબલીના રોલની ઓફર કરવામાં આવી હતી. હૃતિક આ ફિલ્મમાં કામ કરવા માંગતા હતા પરંતુ મજબૂરીમાં તેમણે આ ઓફર ઠુકરાવી દીધી હતી. હૃતિકની મજબૂરી હતી કે, તે સમયે તેની પાસે સમય હતો નહિ અને તે શૂટિંગમાં વ્યસ્ત હતા.

સોનમ કપૂર

અવંતિકાનાં રોલ માટે પહેલા સોનમ કપૂરની પસંદગી કરવામાં આવી હતી પરંતુ તેણે આ રોલ માટે ઇનકાર કરી દીધો હતો. પરંતુ તેની પાછળ તેણે કોઈ કારણ જણાવ્યું નથી.

શ્રીદેવી

શ્રીદેવીને શિવગામીનાં રોલની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે પણ આ રોલ માટે ઇનકાર કરી દીધો હતો. એવી ખબર સામે આવી હતી કે, શ્રીદેવીને આ રોલ માટે તેમનાં પ્રમાણે ફીસ મળતી નહોતી.

નયનતારા

જો તમે બાહુબલી-2 જોઈ હશે તો તમને ખબર હશે કે, દેવસેનાનો રોલ કેટલો દમદાર છે. પહેલા આ રોલ નયનતારાને ઓફર કરવામાં આવ્યો હતો. જેને તેણે ઠુકરાવી દીધો. જો કે, તેમણે ક્યાં કારણસર નાં પાડી તેની પુષ્ટિ થઇ નથી.

 

 

The post Baahubali ફિલ્મમાં આ પાંચ સેલિબ્રિટીઝે ઠુકરાવ્યો હતો રોલ appeared first on Vishva Gujarat.

Sonakshi Sinha નહિ બને જસ્ટિન બીબરનાં શોનો હિસ્સો, કારણ જાણી રહી જશો દંગ!

$
0
0

Sonakshi Sinha is not performing at Justin Bieber concert in India

આજે જસ્ટિન બીબરનો લાઈવ કોન્સર્ટ ડિવાઈ પાટિલ સ્ટેડિયમ મુંબઈમાં છે. થોડા દિવસ પહેલા ચર્ચા હતી કે, કોન્સર્ટમાં Sonakshi Sinha પરફોર્મ કરવાની છે પરંતુ આ વાત કન્ફર્મ હતી નહિ. ઇન્ડસ્ટ્રીનાં ઘણા મોટા સિંગર્સ અને સ્ટાર્સે Sonakshi Sinha ના પરફોર્મન્સ પર આપત્તિ વ્યક્ત કરી હતી. પરંતુ હવે એવી ખબર આવી રહી છે કે, સોનાક્ષીએ આ શોને નાં કહી દીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, સોનાક્ષીએ શોના છેલ્લા કેટલાક વિવાદોને જોઈ કોન્સર્ટમાં પરફોર્મ નાં કરવાનું મન બનાવી લીધું છે. જો કે, હજુ સુધી આ વાતની કોઈ પુષ્ટિ થઇ નથી.

તમને જણાવી દઈએ કે, સોનાક્ષીનાં પરફોર્મન્સને લઈને કૈલાશ ખેરે કહ્યું હતું કે, જસ્ટિન બીબર જેવા મોટા કલાકારની સામે સોનાક્ષીનું ગાવું ઠીક નથી, તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ખોટો સંદેશ જશે. કારણકે તે કોઈ ફેમસ સિંગર નથી પરંતુ અભિનેત્રી છે. અરમાન મલિકે કૈલાશ ખેરનું સમર્થન કરતા ટ્વીટમાં કહ્યું હતું કે, હું કૈલાશ સાથે સહમત છુ. અભિનેત્રી ફક્ત અભિનેત્રી છે અને સિંગર ફક્ત સિંગર. અભિનેત્રી સિંગરનું મંચ છોડે અને માઈકને અમારા માટે રહેવા દે. આ તમારું ફિલ્ડ નથી. તેની પર પ્રતિક્રિયા આપતા સોનાક્ષીએ કહ્યું હતું કે, એક કલાકારે હંમેશા અન્ય કલાકારને તેના કૌશલ વિકાસ માટે પ્રેરિત કરવો જોઈએ. કોઈપણ પ્રકારની કલા પર કોઈ દબાણ હોવો જોઈએ નહિ.

ઇન્ટરનેશનલ પોપ સિંગર જસ્ટિન બીબર ભારત પહોચી ચૂક્યા છે. તે મોડી રાત્રે મુંબઈ પહોચ્યા અને અહીં બુધવારે સાંજે તેનો કોન્સર્ટ છે. મુંબઈના ડિવાઈ પાટિલ સ્ટેડીયમમાં આજે સાંજે જસ્ટિન બીબરનો કોન્સર્ટ છે. જેની ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ જસ્ટિન બીબરનો ફર્સ્ટ કોન્સર્ટ છે. જ્યારે જસ્ટિન મુંબઈ પહોચ્યા તો ત્યારે તેમના ફેંસનો ઉત્સાહ જોવા લાયક હતો. ફેંસની સાથે-સાથે જસ્ટિન પણ આ શોને લઈને ઉત્સાહિત છે.

જસ્ટિને મંગળવારે ટ્વીટ કરી કે, દુબઈનો શો શાનદાર હતો. આગામી પડાવ ભારત છે, શું તમે તૈયાર છો? બીબરને જોવા માટે ૪૫ હજાર કરતા વધારે લોકોની ભીડ સ્ટેડિયમમાં જોવા મળશે. મુંબઈ પોલીસે સ્ટેડિયમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ૨૫ અધિકારીઓ સાથે ૫૦૦ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેની સાથે ૧૨૦૦ પ્રાઈવેટ સિક્યુરીટી ગાર્ડસ પણ તૈનાત કરવામાં આવ્યા છે.

The post Sonakshi Sinha નહિ બને જસ્ટિન બીબરનાં શોનો હિસ્સો, કારણ જાણી રહી જશો દંગ! appeared first on Vishva Gujarat.


OMG! બાહુબલી કરતા વધારે મોંઘો સાબિત થયો Justin Bieber

$
0
0

Justin Bieber

પોપ સિંગર Justin Bieber એ બાહુબલી પ્રભાસને માત આપી દીધી છે. એક તરફ જ્યાં, હજુ પણ લોકોમાં બાહુબલીની ખુમારી છે તો બીજી તરફ, હવે લોકોમાં Justin Bieber નો ફિવર ચઢી ગયો છે. આજે સાંજે ડિવાઈ પાટિલ સ્ટેડીયમમાં જસ્ટિન બીબર પરફોર્મ કરશે. શો ઓર્ગેનાઈઝ કરનાર કંપની અને ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીનાં સૂત્રો મુજબ, જસ્ટિનના શો પર ૯૦ થી ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ થશે. સેટઅપ પર જ લગભગ ૨૬ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ, પ્રભાસને 5 વર્ષમાં બાહુબલી માટે ૨૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

જસ્ટિનના ફેંસનો જબરદસ્ત ક્રેઝ જોઈ શકાય છે. બીબરની ફીસ, ટ્રાવેલિંગ, હોટલ ખર્ચ અને ડિમાંડ પર ૨૫ થી ૩૦ કરોડ રૂપિયા ખર્ચ થશે. માર્કેટિંગ, પ્રમોશન, સિક્યુરીટી અને ગવર્મેન્ટ પરમિશનનું ટોટલ કરીએ તો કુલ ખર્ચ ૯૦ થી ૧૦૦ કરોડ રૂપિયા હશે. શોનાં ઓર્ગેનાઈઝર વ્હાઈટ ફોકસ ઇન્ડિયાનાં મેનેજિંગ ડિરેકટર અરુણ જૈનનું કહેવું છે કે, જસ્ટિન બીબર ફક્ત એક ચાર્ટ ટોપિંગ આર્ટીસ્ટ જ નહિ પરંતુ તે એક મોટા સ્ટાર પણ છે. જેની ડિમાંડ વધારે છે.

જસ્ટિન બીબર અને ૨૫ ડાન્સર્સની તેમની ટીમ આઠ વાગ્યે સ્ટેજ પર આવશે અને ૯૦ મિનિટ સુધી પરફોર્મ કરશે. શોમાં તે પર્પઝ નામના આલ્બમના સોંગ પર પરફોર્મ કરશે. આ સિવાય તે બેબી અને બોયફ્રેન્ડ જેવા હીટ સોંગને પણ દર્શકોની સામે રજૂ કરશે. પરંતુ ખાસ મુમેન્ટ તે સમયે હશે જ્યારે બીબર ગિટાર લેશે અને સ્ટેજની વચ્ચે વેલવેટનાં કાઉચ પર બેસી કોલ્ડ વોટર અને લવ યોરસેલ્ફ જેવા સોંગ પર પરફોર્મ કરશે. જસ્ટિનની સાથે ડાન્સરો અને શ્રેષ્ઠ ડીજે ટીમ પણ હશે.

જસ્ટિને મંગળવારે ટ્વીટ કરી કે, દુબઈનો શો શાનદાર હતો. આગામી પડાવ ભારત છે, શું તમે તૈયાર છો? બીબરને જોવા માટે ૪૫ હજાર કરતા વધારે લોકોની ભીડ સ્ટેડિયમમાં જોવા મળશે. મુંબઈ પોલીસે સ્ટેડિયમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ૨૫ અધિકારીઓ સાથે ૫૦૦ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેની સાથે ૧૨૦૦ પ્રાઈવેટ સિક્યુરીટી ગાર્ડસ પણ તૈનાત કરવામાં આવ્યા છે.

The post OMG! બાહુબલી કરતા વધારે મોંઘો સાબિત થયો Justin Bieber appeared first on Vishva Gujarat.

આયુષ શર્માથી લઈને સૈફ અલી ખાન સુધી, આ છે Bollywood ના ફેમસ જમાઈ

$
0
0

Bollywood

આયુષ શર્મા

ayush

આયુષ Bollywood ના ફેમસ સ્ક્રીન-રાઈટર સલીમ ખાનના જમાઈ છે, આ સંબંધથી તે સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાનના બનેવી છે. તાજેતરમાં અર્પિતા ખાન મમ્મી બની છે. તેના પુત્રનું નામ આહિલ છે.

અક્ષય કુમાર

akshay

એક્ટર અક્ષય કુમારે વર્ષ ૨૦૦૧ માં એક્ટર રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાની પુત્રી ટ્વિન્કલ ખન્ના સાથે મેરેજ કર્યા હતા. તેમને બે બાળકો છે આરવ અને નિતારા.

આદિત્ય ચોપડા

aaditya

ફિલ્મમેકર આદિત્ય ચોપડા ફેમસ પ્રોડ્યુસર-ડિરેકટર મુખર્જીના જમાઈ છે. આ વર્ષે રાણી-આદિત્યના ઘરે પુત્રી આદિરાનો જન્મ થયો છે.

અજય દેવગણ

ajay

અજય દેવગણે વર્ષ ૧૯૯૯ માં કાજોલ સાથે મેરેજ કર્યા હતા. તે એક્ટ્રેસ તનુજાના જમાઈ છે. અજય અને કાજોલને બે બાળકો છે ન્યાસા અને યુગ.

ભરત તખ્તાની

bharat

ભરત તખ્તાનીએ વર્ષ ૨૦૧૨માં ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી ઈશા દેઓલ સાથે મેરેજ કર્યા છે.

સૈફ અલી ખાન

saif

એક્ટર સૈફ અલી ખાને વર્ષ ૨૦૧૨ માં રણધીર કપૂર અને બબીતા કપૂરની પુત્રી કરીના કપૂર સાથે મેરેજ કર્યા છે.

ભરત સાહની

bharat-sahni

ભરત સાહની એક્ટર રિશી કપૂર અને નીતુ કપૂરના જમાઈ છે. ભરત-રિદ્ધીમાની પુત્રીનું નામ સમારા છે.

નિખિલ નંદા

nikhil

ફેમસ બિઝનેશમેન નિખિલ નંદા, બચ્ચન પરિવારના જમાઈ છે. તેમણે અભિષેકની મોટી બહેન શ્વેતા સાથે મેરેજ કર્યા છે.

 કૃણાલ ખેમુ

kunal

૨૦૦૯ માં ફિલ્મ ઢુંઢતે રહ જાઓગેના સેટ પર કૃણાલની મુલાકાત સોહા અલી ખાન સાથે થઈ હતી. ત્રણ વર્ષ ડેટિંગ અને ત્યારબાદ લિવ-ઇન-રિલેશનશિપમાં રહ્યા પછી તેમણે ૨૦૧૫ માં મેરેજ કર્યા હતા.

ધનુષ

dhanush

ધનુષ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતના જમાઈ છે.

The post આયુષ શર્માથી લઈને સૈફ અલી ખાન સુધી, આ છે Bollywood ના ફેમસ જમાઈ appeared first on Vishva Gujarat.

સોનમ કપૂરના “Beautiful”ફોટા

$
0
0

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 1
ફિલ્મ પ્રેમ રતન ધન પાયોને લઈને અભિનેત્રી સોનમ કપૂરહાલ ફરી એકવાર ચર્ચામાં છે. સોનમ કપૂર ભારતની સૌથી વધુ લોકપ્રિય સેલીબ્રીટી છે.

સોનમ કપૂરે અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મફેર એવોર્ડ નોમીની હતી અને બે સ્ટારડસ્ટ એવોર્ડ્સ પણ જીત્યાં છે. સોનમ કપૂરે ભણસાલીની રોમેન્ટિક ફિલ્મ સાવરિંયા સાથે ૨૦૦૭ માં તેના અભિનયની શરૂઆત કરી હતી. બોક્સ ઓફિસ પર નિષ્ફળ હોવા છતાં, સોનમ કપૂર કામગીરી તેના ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા નવોદિત પુરસ્કાર માટે નામાંકન મળ્યું હતું. રોમેન્ટિક નાટક રાંઝણા (૨૦૧૩) માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન માટે તેના પ્રથમ ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. તે પણ અત્યંત સફળ બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ (2013) માં થોડા સમય માટે દર્શાવવામાં આવ્યા હતી અને રોમેન્ટિક કોમેડી Khoobsurat (2014) માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જુઓ આગળ વધુ ફોટોસ....

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 2

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 3

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 4

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 5

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 6

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 7

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 8

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 9

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 10

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 11

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 12

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 13

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 14

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 15

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 16

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 17

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 18

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 19

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 20

The post સોનમ કપૂરના “Beautiful” ફોટા appeared first on Vishva Gujarat.

સ્ટેજ પર આવતા જ ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું Justin Bieber એ, બોલિવુડ સ્ટાર્સ બન્યા દર્શક

$
0
0

Justin Bieber

પોપ સ્ટાર Justin Bieber એ નવી મુંબઈના ડિવાઈ પાટિલ સ્ટેડીયમમાં શો દરમિયાન લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા. ઇન્ટરનેશનલ સ્ટાર Justin Bieber નું પરફોર્મન્સ જોવા માટે લોકોની ઘણી ભીડ જામી હતી. તેમાં બોલિવુડનાં સેલિબ્રિટીઝ પણ સામેલ હતા. આલિયા ભટ્ટ, અર્જુન રામપાલ, સોનાલી બેન્દ્રે, શ્રીદેવી, અરબાઝ ખાન, મલાઈકા અરોડા, સલમાન ખાનની બહેન અર્પિતા સહિત ઘણા સેલેબ્સ આ ઇવેન્ટમાં સામેલ થયા હતા. જસ્ટિન આ કોન્સર્ટ માટે ફર્સ્ટ ટાઈમ ભારત આવ્યા છે. આ કોન્સર્ટ માટે દર્શકો બપોરથી લાઈનમાં ઊભા હતા. સાંજે લગભગ ૮.૧૫ મિનિટ પર જસ્ટિન બીબરે સ્ટેજ પર એન્ટ્રી કરી અને લોકો તેને જોઈ ઝૂમી ઉઠ્યા હતા. કોન્સર્ટ પછી બીબર આગામી બે દિવસ નવી દિલ્હી, જયપુર અને આગ્રા પણ જશે.

જસ્ટિને મંગળવારે ટ્વીટ કરી હતી કે, દુબઈનો શો શાનદાર હતો. આગામી પડાવ ભારત છે, શું તમે તૈયાર છો? બીબરને જોવા માટે ૪૫ હજાર કરતા વધારે લોકોની ભીડ સ્ટેડિયમમાં જોવા મળી હતી. મુંબઈ પોલીસે સ્ટેડિયમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ૨૫ અધિકારીઓ સાથે ૫૦૦ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. તેની સાથે ૧૨૦૦ પ્રાઈવેટ સિક્યુરીટી ગાર્ડસ પણ તૈનાત કરવામાં આવ્યા હતા. જ્યારે જસ્ટિન મુંબઈ પહોચ્યા તો ત્યારે તેમના ફેંસનો ઉત્સાહ જોવા લાયક હતો. ફેંસની સાથે-સાથે જસ્ટિન પણ આ શોને લઈને ઉત્સાહિત છે.

તે દરમિયાન કોન્સર્ટ પહેલા સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા તૈયારીની જાણ માટે સ્ટેડિયમ પહોચ્યા હતા. તે પોતે સ્ટેજ તૈયાર થતા ચેક કરવા આવ્યા હતા. સલમાન ખાનના બોડીગાર્ડ શેરાને મુંબઈમાં જસ્ટિન બીબરની સિક્યુરિટીની જવાબદારી મળી છે. વર્લ્ડ ટૂર માટે જસ્ટિન બીબર મુંબઈ આવી રહ્યા છે. આટલા મોટા ગ્લોબલ સ્ટારની સિક્યુરીટી માટે સલમાન ખાનના સૌથી વિશ્વાસપત્ર બોડીગાર્ડને હાયર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, શેરા છેલ્લા ૨૦ વર્ષોથી સલમાન ખાનની સિક્યુરીટી કરી રહ્યો છે.

The post સ્ટેજ પર આવતા જ ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું Justin Bieber એ, બોલિવુડ સ્ટાર્સ બન્યા દર્શક appeared first on Vishva Gujarat.

સૌથી મોટો પ્રશ્ન –શું Justin Bieber જોશે બાહુબલી-2?

$
0
0

Will Justin Bieber watch Baahubali 2 as part of his India tour

ઇન્ડિયામાં Justin Bieber નો ક્રેઝ તેના કોન્સર્ટની ભીડ જોઇને જ ખબર પડી ગઈ છે. તો બીજી તરફ, Justin Bieber પણ ઇન્ડિયા આવી ખુશ છે. જસ્ટિન બીબર પર્પસ ટૂર હેઠળ ફર્સ્ટ ટાઇમ ભારત આવ્યા છે. અહીં તે ગેટવે ઓફ ઇન્ડિયા અને કાલા ઘોડા જેવી જગ્યાઓ પર જશે. તે દરમિયાન તેની સાથે હશે જેકલીન ફર્નાડીઝ. જસ્ટિન બીબરનું બોલિવુડ કનેક્શન તો સમજમાં આવી ગયું છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું જસ્ટિન બીબર બાહુબલી 2 ફિલ્મ જોશે?

એસ એસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ બાહુબલી- 2 માં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. આ ફિલ્મે દુનિયાભરમાં૧૦૦૦ કરોડ કરતા વધારે કમાણી કરી છે. તેમાં ૧૦૦ કરોડ રૂપિયાનું કલેક્શન તો ફક્ત અમેરિકાના થિયેટરનું છે. અહીં તો બધાને પહેલાથી ખબર છે કે, જસ્ટિન બીબરની ફેવરેટ ફિલ્મ રોકી અને નોટબુક છે. તો બીજી તરફ, બાહુબલી-2 પણ આ બંને ફિલ્મોનું કનેક્શન છે. ક્યારેય હાર માનશો નહિ વાળી ફિલ્મ રોકી જેવા હીરો અને બાહુબલી-દેવસેનાની વચ્ચે નોટબુક ફિલ્મ જેવો દિલને સ્પર્શી જાય તેવો રોમાંસ બેશક બાહુબલી 2 ને આ બંને ફિલ્મો સાથે જોડે છે. તો જસ્ટિન બીબર પણ તે ફિલ્મને જોવાનું જરૂર પસંદ કરશે જે દુનિયાભરમાં દર્શકો અને આલોચકોને આકર્ષી રહી છે.

રાજામૌલીની ફિલ્મ બાહુબલી-૨ એ બોક્સઓફિસ પણ ઘણા રેકોર્ડ તોડી દીધા છે અને તે ભારતીય સિનેમાની નંબર-૧ બ્લોકબસ્ટર સાબિત થઇ ગઈ છે. તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ છે. બાહુબલી-૨ નું ૧૧ દિવસનું વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શન આવી ચુક્યું છે. જે લગભગ ૧૧૦૦ કરોડ છે. એટલું જ નહિ બાહુબલીનાં હિંદી વર્ઝને પણ રેકોર્ડ બનાવી દીધો છે. કમાણીના મામલે બાહુબલી-2 ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની ચૂકી છે. તો શું જસ્ટિન બીબર બાહુબલી-2 જોશે કે નહિ? તે સૌથી મોટો પ્રશ્ન છે.

The post સૌથી મોટો પ્રશ્ન – શું Justin Bieber જોશે બાહુબલી-2? appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images