Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


Channel Description:

Just another WordPress site

older | 1 | .... | 168 | 169 | (Page 170) | 171 | 172 | .... | 200 | newer

    0 0

    Instagram Pics of Television Actress Kashmira Shah

    ટીવી અભિનેત્રી Kashmira Shah ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    ટીવી અભિનેત્રી Kashmira Shah પોતાના બોલ્ડ અંદાજના માટે જાણીતી છે. તાજેતરમાં કાશ્મીરા શાહના કેટલાક ફોટોસ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ફોટોસમાં કાશ્મીરા શાહ પોતાના હસબન્ડ કૃષ્ણા અભિષેક સાથે પુલમાં એન્જોય કરી રહી હતી.

    ટીવી અભિનેત્રી કાશ્મીરા શાહની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    તમને જણાવી દઈએ કે, આ બિકીની ફોટોસ કાશ્મીરા શાહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શેર કર્યા છે જેના કારણે આ ફોટોસ વાયરલ થઈ રહી છે. આ ફોટોસમાં કાશ્મીરા શાહ ખુબ જ સુંદર દેખાઈ રહી

    ટીવી અભિનેત્રી કાશ્મીરા શાહની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    ઉલ્લેખનીય છે કે, કાશ્મીરા શાહના હસબન્ડ કૃષ્ણા અભિષેક છે જે ઘણી બધી ફિલ્મોમાં પોતાનું પાત્ર નિભાવી ચુક્યા છે. તમને જણાવી દઈએ કે, કૃષ્ણાએ અક્ષય કુમારની સાથે એક ફિલ્મમાં રોલ પણ કર્યો હતો અને તેના સિવાય કૃષ્ણા એક કોમેડિયન પણ છે જે લોકોને હસાવાની કળાને સારી રીતે જાણે છે.

    જુઓ આગળ વધુ ફોટોસ...

    ટીવી અભિનેત્રી કાશ્મીરા શાહની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    ટીવી અભિનેત્રી કાશ્મીરા શાહની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    ટીવી અભિનેત્રી કાશ્મીરા શાહની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    ટીવી અભિનેત્રી કાશ્મીરા શાહની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    ટીવી અભિનેત્રી કાશ્મીરા શાહની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    ટીવી અભિનેત્રી કાશ્મીરા શાહની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    ટીવી અભિનેત્રી કાશ્મીરા શાહની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    The post જુઓ….ટીવી અભિનેત્રી Kashmira Shah ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો appeared first on Vishva Gujarat.


    0 0

    Know Amazing Things About Real Baahubali

    બાહુબલીની કમાણી અને દર્શકોનો ક્રેઝ જોઈ લાગી રહ્યું છે કે બસ દરેક બાજુ 'બાહુબલી-બાહુબલી' છવાયેલું છે. દરરોજ ફિલ્મ કંઇક નવા રેકોર્ડ બનાવે છે. ક્યારેક રીયલ માહિષ્મતીની સ્ટોરી સામે આવે છે તો ક્યારેક ફિલ્મ સાથે જોડાયેલ કિરદારોનાં અંગત જીવન સાથે જોડાયેલ તથ્ય સામે આવી જાય છે. આજે અમે તમારા માટે એક નવી સ્ટોરી લઈને આવ્યા છીએ. જીહાં, બાહુબલીની રિયલ સ્ટોરી. બાહુબલીનો અર્થ પ્રભાસ નહિ પરંતુ જૈન તીર્થંકર આદિનાથનાં પુત્ર 'બાહુબલી' થી છે.

    - પ્રથમ જૈન તીર્થંકર ઋષભનાથ (આદિનાથ) અયોધ્યાનાં ઈક્ષ્વાકુ વંશ સાથે સંબંધ રાખતા હતા. તેમની બે પત્નીઓ હતી. બાહુબલી ઋષભનાથ અને સુનંદાનાં પુત્ર હતા.

    - ઋષભનાથનાં મનમાં જ્યારે સંત બનવાનો વિચાર આવ્યો તો તેમણે પોતાનું રાજપાટ પોતાના પુત્રોને સોંપી દીધું. જેમાં ભરતને વિનીતા (અયોધ્યા) અને બાહુબલીને દક્ષિણ ભારતના ક્ષેત્ર આપવામાં આવ્યા હતા.

    - ભરત જ્યારે દરેક દિશાથી ધરતીના છ ભાગોને જીતી આવ્યા તો તેમના અન્ય ભાઈઓએ તેમને પોતાનું રાજ્ય સોંપી દીધું અને જૈન સંત બની ગયા. પરંતુ બાહુબલીએ ભરત સાથે યુધ્ધ કર્યું અને તેમાં જીત પણ મેળવી.

    - આ યુધ્ધ પછી બાહુબલીનું મન બદલાઈ ગયું. તેમના મનમાં ત્યાગની ભાવના આવી ગઈ. તેમણે રાજપાટનો ત્યાગ કર્યો અને સંન્યાસી બની ગયા.

    - બાહુબલીએ એક વર્ષ સુધી ઉભા રહીને ધ્યાન ધર્યું. તે દરમિયાન તેમના શરીર પર છોડ પણ ઉગવા લાગ્યા.પરંતુ બાહુબલી કીડા-મકોડા ચઢવાનું અને ધૂળ-માટી જામી જવાની ઘટનાને અવગણી પોતાના ધ્યાનમાં લીન રહ્યા.

    - કઠોર પરિશ્રમ પછી બાહુબલીએ ફકત જ્ઞાન પ્રાપ્ત કરી લીધું.

    The post રીયલ Baahubali વિશે જાણી રોમાંચિત થઇ જશો તમે! appeared first on Vishva Gujarat.


    0 0

    Kareena Kapoor Khan-Saif Ali Khan's son Taimur's cutest Photos

    સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો પુત્ર Taimur

    સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો પુત્ર Taimur નો એક અન્ય ફોટો વાયરલ થઈ ગયો છે. વાસ્તવમાં સૈફ અલી ખાને વોટ્સએપનાં ડિસપ્લે પિકચરમાં તૈમૂરનો ફોટો છે અને જોત જોતામાં તે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. આ ફોટામાં તૈમૂર હંમેશાની જેમ વધારે ક્યુટ લાગી રહ્યો છે. તેણે બ્લેક જીન્સ અને વ્હાઈટ ટીશર્ટ પહેરી છે. તેની સાથે તેણે કેપ પણ પહેરી છે. તમને જણાવી દઈએ કે, તૈમુરનો ફોટો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તે પણ સૈફ અલી ખાનનો વોટ્સએપ ડીપી જ હતો. સૈફ અલી ખાને મીડિયામાં જણાવ્યું હતું કે, જ્યારે તૈમૂરનો ફર્સ્ટ ફોટો વાયરલ થયો હતો ત્યારે કરીના થોડી ડરી ગઈ હતી અને તેણે કહ્યું હતું કે, નજર લાગી જશે.

    સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો પુત્ર તૈમુર

    Kareena Kapoor Khan-Saif Ali Khan's son Taimur's cutest Photos

    ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અત્યારે ફિલ્મ વીર દી વેડિંગનાં શૂટિંગને લઈને ચર્ચાઓમાં છે. પરંતુ આ સિવાય કરીના કપૂર ખાન પોતાની ફિટનેસને લઈને પણ ચર્ચામાં આવી રહી છે. તાજેતરમાં કરીના કપૂર મુંબઈનાં બાંદ્રા વિસ્તારમાં યોગા ક્લાસની બહાર જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, કરીના કપૂર બહુ જલ્દી તેની અપકમિંગ ફિલ્મ 'વીર દી વેડિંગ' નું શૂટિંગ શરુ કરવાની છે. ખબરોની માનીએ તો કરીના મે મહિનાના અંત સુધી ફિલ્મનું શૂટિંગ શરુ કરી શકે છે.

    સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો પુત્ર તૈમુર

    જો કે, કરીના કપૂર એક એવી એક્ટ્રેસ છે જેને ઘરે બેસી રહેવું પસંદ નથી. આ કારણે તે હંમેશા કોઈને કોઈ ખબરના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક પતિ સૈફ સાથે લંચ ડેટ પર તો ક્યારેક તેની ગર્લગેંગ સાથે એન્જોય કરતા. ગયા વર્ષે ૨૦ ડિસેમ્બરે બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને તૈમુરને જન્મ આપ્યો હતો. તેની સાથે જ તેમની ફેમિલીમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કરીના કપૂરે તેના પુત્રના જન્મની સાથે તેના નામ તૈમુરનો ખુલાસો કર્યો હતો. પરંતુ તૈમુરના નામને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરુ થઇ ગયો હતો. ત્યારબાદ કરીના અને સૈફ અલી ખાને તૈમુર નામના વિવાદ પર લોકોને કરારો જવાબ આપ્યો હતો. 

    The post સૈફ-કરીનાનાં પુત્ર Taimur નો ફોટો ઇન્ટરનેટ પર થયો વાયરલ appeared first on Vishva Gujarat.


    0 0

    Justin Bieber

    પોપ સ્ટાર Justin Bieber એ નવી મુંબઈના ડિવાઈ પાટિલ સ્ટેડીયમમાં શો દરમિયાન લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા. Justin Bieber એ મુંબઈના ડીવાઈ સ્ટેડિયમમાં પોતાના ૨૦ ગીતોથી ૯૦ મિનિટ સુધી શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. આ ઇન્ટરનેશનલ સ્ટારનું પરફોર્મન્સ જોવા માટે લોકોની ઘણી ભીડ જામી હતી. તેમાં બોલિવુડનાં સેલિબ્રિટીઝ પણ સામેલ હતા. પરંતુ કોન્સર્ટ પૂર્ણ થતા જસ્ટિન તેના તમામ પ્લાન્સ વચ્ચે છોડી પ્રાઈવેટ પ્લેનથી તેના દેશમાં પરત ફર્યો. તેના શો પછી એવી અટકળ સામે આવી રહી હતી કે, તે સવારે આગ્રામાં હશે.

    પહેલા એવી ખબર સામે આવી હતી કે, પર્પઝ ટૂર હેઠળ ઇન્ડિયા આવેલ જસ્ટિન મુંબઈ કોન્સર્ટ પછી થોડા દિવસ રોકાશે. તે દરમિયાન તે દિલ્હી,આગ્રા અને જયપુર જવાના હતા.પરંતુ હવે એવી ખબર સામે આવી છે કે, જસ્ટિને પૂરો પ્લાન બદલી લીધો છે અને કોન્સર્ટ પછી રાત્રે જ ઇન્ડિયામાંથી નીકળી ગયો. એરપોર્ટના કેટલાક અધિકારીઓએ આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ, અર્જુન રામપાલ, સોનાલી બેન્દ્રે, શ્રીદેવી, અરબાઝ ખાન, મલાઈકા અરોડા, સલમાન ખાનની બહેન અર્પિતા સહિત ઘણા સેલેબ્સ આ ઇવેન્ટમાં સામેલ થયા હતા.

    એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આ શો પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી જસ્ટિન બીબર માટે એક શાનદાર પાર્ટી પણ રાખશે. જેકલીન ફર્નાડીઝને લઈને પણ એવી ખબર હતી કે, તે તેમના માટે પાર્ટી રાખશે. તેની સાથે શાહરૂખ અને સલમાન ખાન વચ્ચે પણ જસ્ટિન બીબરની મેહમાનનવાજી લઈને પણ ચર્ચા હતી. જસ્ટિન આ કોન્સર્ટ માટે ફર્સ્ટ ટાઈમ ભારત આવ્યા છે. આ કોન્સર્ટ માટે દર્શકો બપોરથી લાઈનમાં ઊભા હતા. સાંજે લગભગ ૮.૧૫ મિનિટ પર જસ્ટિન બીબરે સ્ટેજ પર એન્ટ્રી કરી અને લોકો તેને જોઈ ઝૂમી ઉઠ્યા હતા. કોન્સર્ટ પછી બીબર આગામી બે દિવસ નવી દિલ્હી, જયપુર અને આગ્રા પણ જશે.

    The post બોલિવુડ સ્ટાર્સને ઠેંગો બતાવી પોતાના દેશ પરત ફર્યો Justin Bieber appeared first on Vishva Gujarat.


    0 0

    Arbaaz Khan and Malaika Arora are finally divorced

    મલાઈકા અરોડા અને Arbaaz Khan કાયદેસર અલગ થઇ ગયા છે. બંને તલાક માટે ગુરુવારે બાંદ્રા ફેમિલી કોર્ટ પહોચ્યા હતા. જ્યાં તલાકની પ્રક્રિયા પછી તેઓ લીગલી અલગ થઇ ગયા છે. Arbaaz-મલાઈકાનાં વકીલ ક્રાંતિ સાઠે અને અમૃતા સાઠે તેમના તલાકની ખબર કન્ફર્મ કરી છે. તમને જણાવી દઈએ કે, મલાઈકા અને અરબાઝે ૨૦૧૬ માં તલાક માટે અરજી કરી હતી. આ સિવાય તેઓ ઘણીવાર બાંદ્રા ફેમિલી કોર્ટમાં પોત-પોતાના વકીલો સાથે મળતા પણ જોવા મળ્યા હતા. તેની પહેલા બુધવારે બંને જસ્ટિન બીબરનાં લાઈવ કોન્સર્ટમાં પણ સાથે જોવા મળ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, પુત્ર અરહાન મલાઈકાની સાથે રહેશે, જ્યારે અરબાઝને તેને મળવા માટેની અનુમતિ રહેશે.

    ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અભિનેત્રી મલાઈકા અરોડા ખાન અને તેના પતિ અરબાઝ ખાનના તલાકના ન્યૂઝથી બધા હેરાન હતા. બોલિવુડની આ જોડી સૌથી વધુ સમય સુધી સાથે રહેનારી જોડી હતી, પરંતુ પછી ખબર આવી કે, બંને વચ્ચે પ્રોબ્લેમ વધી ગયા છે અને બંને તલાક લેવાનો નિર્ણય લીધો હતો. તમને જણાવી દઈએ કે, અરબાઝ અને મલાઈકાએ ડીસેમ્બર ૧૯૯૮ માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને પાંચ વર્ષ સુધી ડેટિંગ કરી હતી. મલાઈકા અરબાઝ કરતા ૬ વર્ષ નાની છે.

    મલાઈકા અરોડા ખાન અને અરબાઝ ખાનની વચ્ચે તલાક વિશે એક અન્ય સત્ય સામે આવ્યું છે. આ કપિલનું ૧૮ વર્ષના મેરેજ તૂટવાનું કારણ અરબાઝ ખાનની અસફળ કારકિર્દી બતાવવામાં આવી રહી છે. મલાઈકા પોતાના ફેશન સ્ટેટમેન્ટ અને પર્સનલ લાઈફના કારણે ઘણી ચર્ચામાં રહી છે. એવી ખબરો આવી હતી કે, સલમાન ખાને પણ પોતાની ભાભી મલાઈકાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે ૧૮ વર્ષ જૂના સંબંધને સમાપ્ત કરવાનો નિર્ણય ના લે. તેમણે મલાઈકાને વિનંતી કરી કે તે આ સંબંધને તૂટતા બચાવી લે. પરંતુ, વાત ના બની.

    ઉલ્લેખનીય છે કે, મલાઈકા અને અરબાઝ એકસાથે ‘પાવર કપલ’ નામનો શો હોસ્ટ કરી રહ્યા હતા ત્યારથી બંને વચ્ચે અનબન હતી. સેટ સાથે જોડાયેલા સોર્સે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે, ‘ડીસેમ્બરમાં જ્યારથી શોની શરૂઆત થઇ ત્યારથી જ બંને હસ્તીઓ પોતાના માટે અલગ-અલગ રૂમની માંગ કરતા હતા. તેઓ સેટ પર પણ એકબીજા સાથે ખાસ વાત નહતા કરતા.’ બ્રેક સમયે પણ બંને પોત-પોતાના રૂમમાં જ રહેતા હતા અને ખુબ જ ઓછા સાથે દેખાતા હતા.

    The post Confirm: મેરેજના ૨૦ વર્ષ બાદ Arbaaz-મલાઈકાના થયા તલાક appeared first on Vishva Gujarat.


    0 0

    Shah Rukh Khan

    Shah Rukh Khan અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મને લઈને પહેલા એવી ખબર આવી હતી કે, આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી શકાય છે. પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છે કે, આ ફિલ્મની ડેટ હવે આગળ વધારવામાં આવશે નહિ. જી હાં, Shah Rukh Khan અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ તેની નક્કી કરેલ ડેટ પર જ રિલીઝ થશે. ઈમ્તિયાઝ અલી દ્ધારા નિર્દેશિત આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે જ રિલીઝ થશે. જો કે, હજુ આ ફિલ્મની નામ ફાઈનલ થયું નથી. આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ થશે ત્યારે તેની ટક્કર બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની ફિલ્મ 'ટોઇલેટ- એક પ્રેમકથા' સાથે થશે. તમને જણાવી દઈએ કે, ઈમ્તિયાઝની ફિલ્મનું શૂટિંગ થોડા દિવસ પહેલા પંજાબમાં થઇ રહ્યું હતું અને શૂટિંગ સમયના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તમને જણાવી દઈએ કે, આ અગાઉ પણ શાહરૂખ અને અનુષ્કાની જોડી ફિલ્મ 'રબને બના દી જોડી' માં નજર આવી હતી.

    ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારની ફિલ્મ 'ટોઈલેટ એક પ્રેમ કથા' ની રીલીઝ ડેટ પોસ્ટપોંડ થઇ છે. આ ફિલ્મ હવે ૧૧ ઓગસ્ટે રીલીઝ થશે. પહેલા આ ફિલ્મ ૨ જૂને રીલીઝ થવાની હતી. અક્ષય કુમારે તેમના ટ્વીટર પર આ વાતની માહિતી આપી હતી. અક્ષય કુમાર સ્ટારર આ ફિલ્મ એક તરફ વડાપ્રધાનના 'સ્વચ્છ ભારત' અભિયાનને સમર્થન કરે છે તો બીજી તરફ, સ્વચ્છતાનું ધ્યાન ના રાખનાર માટે વ્યંગ કટાક્ષ દર્શકોને હસાવે છે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સિવાય આ ફિલ્મમાં અનુપમ ખેર પણ મેઈન રોલમાં નજર આવશે. આ તેમની અને અક્ષયની ૨૦ મી ફિલ્મ છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર અને અક્ષય કુમાર ફર્સ્ટ ટાઈમ સાથે કામ કરવાના છે.

    The post …તો આ દિવસે Shah Rukh Khan અને અક્ષય કુમાર ટકરાશે બોક્સ ઓફિસ પર appeared first on Vishva Gujarat.


    0 0

    Disha Patani એ શેર કર્યો દરિયામાં યોગાસન કરતો હોટ વિડીયો

    disha-patani-posts-sizzling-video-for-instagram-1
    તમને ખબર જ હશે કે, દિગ્ગજ ચીની અભિનેતા જેકી ચાનના સાથે Disha Patani ની એક ચીની ફિલ્મ કુંગ ફૂ યોગા આવી રહી છે.

    Trying some yoga in water effects of #kungfuyoga releasing on 3 feb ❤️

    A video posted by disha patani (@dishapatani) on Jan 6, 2017 at 9:06pm PST

    Disha Patani એ શેર કર્યો દરિયામાં યોગાસન કરતો હોટ વિડીયો

    disha-patani-posts-sizzling-video-for-instagram-2

    આ પ્રમોશનના માટે દિશા પટાનીએ દરિયાની અંદર યોગાની એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ ફિલ્મ ૩ ફ્રેબુઆરીએ રિલીઝ થઈ રહી છે.

    Disha Patani એ શેર કર્યો દરિયામાં યોગાસન કરતો હોટ વિડીયો

    disha-patani-posts-sizzling-video-for-instagram-3

    તેના કારણે તાજેતરમાં દિશા પટાની છેલ્લા વર્ષની સૌથી સફળ ફિલ્મોમાં પ્રખ્યાત ફિલ્મ ‘ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’ માં જોવા મળી હતી.

    Disha Patani એ શેર કર્યો દરિયામાં યોગાસન કરતો હોટ વિડીયો

    disha-patani-posts-sizzling-video-for-instagram-4

    The post Disha Patani એ શેર કર્યો દરિયામાં યોગાસન કરતો હોટ વિડીયો appeared first on Vishva Gujarat.


    0 0

    રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

    Riya Sen share pics of Goa Trip on Instagram 1
    મોડલ અને અભિનેત્રી રિયા સેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગોવા ટ્રીપની કેટલીક તસ્વીરો શેર કરી છે.

    રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

    Riya Sen share pics of Goa Trip on Instagram 2

    રિયા પોતાના મિત્રોની સાથે ગોવાની સુંદરતાનો આનંદ માણવા પહોંચી છે.

    રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

    Riya Sen share pics of Goa Trip on Instagram 3

    રિયાની આ તસ્વીર અશ્વેમ બીચની છે. જે હોલીડે એન્જોય કરવા માટે એક શાનદાર લોકેશન તરીકે માનવામાં આવે છે.

    રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

    Riya Sen share pics of Goa Trip on Instagram 4

    રિયા સેને ગોવાના દરિયાનો પણ આનંદ માણ્યો હતો.

    રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

    Riya Sen share pics of Goa Trip on Instagram 5

    મોડલ અને અભિનેત્રી રિયા સેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગોવા ટ્રીપની કેટલીક તસ્વીરો શેર કરી છે.

    રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

    Riya Sen share pics of Goa Trip on Instagram 6

    The post રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો appeared first on Vishva Gujarat.


    0 0

    Justin Bieber

    પોપ સિંગર Justin Bieber એ બાહુબલી પ્રભાસને માત આપી દીધી છે. એક તરફ જ્યાં, હજુ પણ લોકોમાં બાહુબલીની ખુમારી છે તો બીજી તરફ, હવે લોકોમાં Justin Bieber નો ફિવર ચઢી ગયો છે. 10 મે નાં રોજ સાંજે ડિવાઈ પાટિલ સ્ટેડીયમમાં જસ્ટિન બીબરે પરફોર્મ કર્યું હતું. ઓર્ગેનાઈઝ કરનાર કંપની અને ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીનાં સૂત્રો મુજબ, જસ્ટિનના શો પર ૯૦ થી ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ થયો છે. સેટઅપ પર જ લગભગ ૨૬ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ, પ્રભાસને 5 વર્ષમાં બાહુબલી માટે ૨૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

    જસ્ટિનના ફેંસનો જબરદસ્ત ક્રેઝ જોઈ શકાય છે. બીબરની ફીસ, ટ્રાવેલિંગ, હોટલ ખર્ચ અને ડિમાંડ પર ૨૫ થી ૩૦ કરોડ રૂપિયા ખર્ચ થયો. માર્કેટિંગ, પ્રમોશન, સિક્યુરીટી અને ગવર્મેન્ટ પરમિશનનું ટોટલ કરીએ તો કુલ ખર્ચ ૯૦ થી ૧૦૦ કરોડ રૂપિયા છે. શોનાં ઓર્ગેનાઈઝર વ્હાઈટ ફોકસ ઇન્ડિયાનાં મેનેજિંગ ડિરેકટર અરુણ જૈનનું કહેવું છે કે, જસ્ટિન બીબર ફક્ત એક ચાર્ટ ટોપિંગ આર્ટીસ્ટ જ નહિ પરંતુ તે એક મોટા સ્ટાર પણ છે. જેની ડિમાંડ વધારે છે.

    જસ્ટિન બીબર અને ૨૫ ડાન્સર્સની તેમની ટીમ આઠ વાગ્યે સ્ટેજ પર આવ્યો અને ૯૦ મિનિટ સુધી પરફોર્મ કર્યું હતું. શોમાં તેણે પર્પઝ નામના આલ્બમના સોંગ પર પરફોર્મ કર્યું હતું. આ સિવાય તે બેબી અને બોયફ્રેન્ડ જેવા હીટ સોંગને પણ દર્શકોની સામે રજૂ કર્યું હતું. પરંતુ ખાસ મુમેન્ટ તે સમયે હશે જ્યારે બીબર ગિટાર લેશે અને સ્ટેજની વચ્ચે વેલવેટનાં કાઉચ પર બેસી કોલ્ડ વોટર અને લવ યોરસેલ્ફ જેવા સોંગ પર પરફોર્મ કર્યું. જસ્ટિનની સાથે ડાન્સરો અને શ્રેષ્ઠ ડીજે ટીમ પણ હતી.

    ઉલ્લેખનીય છે કે, જસ્ટિને મંગળવારે ટ્વીટ કરી કે, દુબઈનો શો શાનદાર હતો. આગામી પડાવ ભારત છે, શું તમે તૈયાર છો? બીબરને જોવા માટે ૪૫ હજાર કરતા વધારે લોકોની ભીડ સ્ટેડિયમમાં જોવા મળી હતી. મુંબઈ પોલીસે સ્ટેડિયમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ૨૫ અધિકારીઓ સાથે ૫૦૦ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. તેની સાથે ૧૨૦૦ પ્રાઈવેટ સિક્યુરીટી ગાર્ડસ પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

    The post Justin Bieber એ ફક્ત એક જ રાતમાં બાહુબલી પ્રભાસને આપી માત appeared first on Vishva Gujarat.


    0 0

    Honey Singh reveals his favourite Justin Bieber track

    ઇન્ડિયન રેપર હની સિંહને વર્લ્ડના ફેમસ અને ગ્રેમી એવોર્ડ વિનર પોપ સ્ટારJustin Bieber દ્ધારા ગાવામાં આવેલ સોંગ 'વ્હેઅર આર યુ નાઓ' વધારે પસંદ છે. Justin Bieber નું આ સોંગ તેમના ફેવરેટ સોંગમાંથી એક છે. હની સિંહે કહ્યું કે, મને સ્કિલીલક્સ, ડિપ્લો અને જસ્ટિન બીબરનું આ સોંગ વધારે પસંદ છે. બીબરે પોતાને આ સોંગ સાથે નવી ધ્વનિ અને ગીત સાથે રજૂ કર્યું છે. સ્કિલીલક્સ અને ડિપ્લોએ તેને આશ્ચર્યજનક રૂપથી બનાવ્યું છે.

    જસ્ટિન બીબરે બુધવારે મુંબઈમાં પોતાના પરફોર્મન્સથી બધાના મન મોહી લીધા હતા. પ્રશંસકોએ ઉત્સાહની સાથે તેમનું સ્વાગત કર્યું હતું. પર્પઝ ટૂર કેનેડાનાં સિંગર જસ્ટિન બીબરનો ત્રીજો વર્લ્ડ ટૂર છે. આ જસ્ટિનનાં ચોથા સ્ટુડિયો આલ્બમ પર્પઝનાં સમર્થનમાં છે. તેની શરુઆત 9 માર્ચ,૨૦૧૬ નાં રોજ સિએટલથી થઇ હતી અને ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૭ નાં રોજ ટોક્યોમાં તેનું સમાપન થશે.

    ઉલ્લેખનીય છે કે, પોપ સ્ટાર જસ્ટિન બીબરે નવી મુંબઈના ડિવાઈ પાટિલ સ્ટેડીયમમાં શો દરમિયાન લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા. જસ્ટિને મુંબઈના ડીવાઈ સ્ટેડિયમમાં પોતાના ૨૦ ગીતોથી ૯૦ મિનિટ સુધી શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. આ ઇન્ટરનેશનલ સ્ટારનું પરફોર્મન્સ જોવા માટે લોકોની ઘણી ભીડ જામી હતી.

    તેમાં બોલિવુડનાં સેલિબ્રિટીઝ પણ સામેલ હતા. પરંતુ કોન્સર્ટ પૂર્ણ થતા જસ્ટિન તેના તમામ પ્લાન્સ વચ્ચે છોડી પ્રાઈવેટ પ્લેનથી તેના દેશમાં પરત ફર્યો. તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ, અર્જુન રામપાલ, સોનાલી બેન્દ્રે, શ્રીદેવી, અરબાઝ ખાન, મલાઈકા અરોડા, સલમાન ખાનની બહેન અર્પિતા સહિત ઘણા સેલેબ્સ આ ઇવેન્ટમાં સામેલ થયા હતા.

    The post રેપર હની સિંહ પણ છે ‘Justin Bieber’ નાં આ સોંગના દિવાના…. appeared first on Vishva Gujarat.


    0 0

    Justin Bieber

    કેનેડિયન પોપ સિંગર Justin Bieber પર્પસ ટૂર હેઠળ ઇન્ડિયા તેના કોન્સર્ટ માટે પહોચ્યો હતો. પોપ સ્ટાર Justin Bieber એ નવી મુંબઈના ડિવાઈ પાટિલ સ્ટેડીયમમાં શો દરમિયાન લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા. જસ્ટિને મુંબઈના ડીવાઈ સ્ટેડિયમમાં પોતાના ૨૦ ગીતોથી ૯૦ મિનિટ સુધી શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. આ ઇન્ટરનેશનલ સ્ટારનું પરફોર્મન્સ જોવા માટે લોકોની ઘણી ભીડ જામી હતી. તેમાં જસ્ટિનનો ફેન પણ પહોચ્યો હતો. જે બીબરની એક ઝલક જોવા માટે ઉત્તરાખંડથી મુંબઈ આવ્યો હતો.

    પ્રાપ્ત માહિતી મુજબ, જસ્ટિન બીબરનો આ ફેન પોતાનું ઘર, નોકરી અને શહેર છોડી મુંબઈ ભાગી આવ્યો હતો. જી હાં, જસ્ટિન બીબરનાં આ ફેનનું નામ છે રમેશ ભટ્ટ. રમેશ ૨૨ વર્ષનો છે અને જસ્ટિન બીબરનો મોટો ફેન પણ છે. ઉત્તરાખંડનાં રહેવાસી રમેશને જ્યારથી ખબર પડી છે કે, જસ્ટિન મુંબઈ આવી રહ્યો છે ત્યારથી તે વધારે ઉત્સાહિત છે. તેણે પોતાનું બધું કામકાજ છોડી એક અઠવાડિયાથી મુંબઈમાં પોતાનો ડેરો જમાવ્યો હતો.

    રમેશ છેલ્લા એક અઠવાડિયાથી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને જસ્ટિન જે હોટલમાં રોકાયો હતો ત્યાં ચક્કર લગાવી રહ્યો હતો. જેથી તે એક વાર તો એક વાર પણ જસ્ટિનની ઝલક તો જોઈ શકે. રમેશ દિલ્હીમાં એક ફાર્મસી કંપનીમાં કામ કરે છે અને તેની નોકરીને હજુ ફક્ત ત્રણ મહિના જ થયા છે. તો પણ તે જસ્ટિન બીબર માટે પોતાની નોકરી છોડી મુંબઈ આવી ગયો. જસ્ટિન બીબરનાં સોરી અને પર્પસ આ બંને સોંગ રમેશને વધારે પસંદ છે.

    The post Justin Bieber નાં ફેનની એવી દિવાનગી કે, તેની એક ઝલક માટે છોડી દીધી નોકરી! appeared first on Vishva Gujarat.


    0 0

    Baahubali 2

    બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનારી ફિલ્મ 'Baahubali 2' ભારતીય સિનેમા ઈતિહાસની સૌથી મોટી ફિલ્મ છે. આ ફિલ્મે કમાણીના ઘણા રેકોર્ડ તોડી દીધા છે પરંતુ આ ફિલ્મના કેટલા ફેંસ એવા પણ છે જેમણે આ ફિલ્મના કેટલાક સીન્સમાં એટલું નકલી દેખાયું જેને તેઓ પોતાની પાસે રાખ્યું નહિ અને તેને વિડીયોનાં રૂપમાં સોશિયલ મીડિયા પર શેર કરી દીધુ. યુ-ટ્યુબ પર વાયરલ થઇ રહેલ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે Baahubali 2 માં નિર્દેશક રાજામૌલીએ ઘણા સીન્સમાં ચૂક કરી દીધી અને ફેંસે તેમને પકડી લીધા.

    તમને હસાવનાર આ વિડીયોમાં ૧૫ એવા સીન પસંદ કરવામાં આવ્યા છે જેની સામાન્ય ભૂલો પણ તમને હસવા પર મજબુર કરશે. તો આવો નજર નાખીએ આ ભૂલો પર. ૧૧ દિવસમાં આ ફિલ્મે વર્લ્ડવાઈડ કલેક્શન ૧૧૦૦ કરોડ પાર કરી ચૂકી છે. એસ એસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ બાહુબલી- 2 માં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. આ ફિલ્મે દુનિયાભરમાં ૧૦૦૦ કરોડ કરતા વધારે કમાણી કરી છે. તેમાં ૧૦૦ કરોડ રૂપિયાનું કલેક્શન તો ફક્ત અમેરિકાના થિયેટરનું છે.

    https://youtu.be/zjc0_LUo1u8

    રાજામૌલીની ફિલ્મ બાહુબલી-૨ એ બોક્સઓફિસ પણ ઘણા રેકોર્ડ તોડી દીધા છે અને તે ભારતીય સિનેમાની નંબર-૧ બ્લોકબસ્ટર સાબિત થઇ ગઈ છે. તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ છે. બાહુબલી-૨ નું ૧૧ દિવસનું વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શન આવી ચુક્યું છે. જે લગભગ ૧૧૦૦ કરોડ છે. એટલું જ નહિ બાહુબલીનાં હિંદી વર્ઝને પણ રેકોર્ડ બનાવી દીધો છે. કમાણીના મામલે બાહુબલી-2 ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની ચૂકી છે. તો શું જસ્ટિન બીબર બાહુબલી-2 જોશે કે નહિ? તે સૌથી મોટો પ્રશ્ન છે.

    The post ૧૦૦૦ કરોડ કરતા વધુ કમાણી કરનાર Baahubali 2 માં થઇ આ ભૂલો, શું તમે જોઈ? appeared first on Vishva Gujarat.


    0 0

    Meri Pyaari Bindu

    ડિરેકટર અક્ષય રોયની ફર્સ્ટ બોલિવુડ ફિલ્મ 'Meri Pyaari Bindu' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. ફિલ્મ Meri Pyaari Bindu માં આયુષ્માન ખુરાના અને પરિણીતિ ચોપડા મેઈન રોલમાં છે. તો આવો જાણીએ ફિલ્મના રિવ્યુ વિશે....

    ફિલ્મની સ્ટોરી કલકત્તાનાં રહેવાસી અભિમન્યુ (આયુષ્માન ખુરાના) અને બિંદુ (પરિણીતિ ચોપડા) ની છે, જે બાળપણથી એક-બીજાને પ્રેમ કરે છે. એક દિવસ અચાનક અકસ્માતમાં બિંદુની માતાનું મોત થઇ જાય છે, જેના કારણે તે તેના પિતા પર શંકા કરે છે અને ઘર છોડીને જતી રહે છે. બિંદુનાં જતા રહેવાના કારણે અભિમન્યુનું દિલ તૂટી જાય છે. બંનેની લવસ્ટોરીમાં ઘણા ટ્વિસ્ટ આવે છે. ફિલ્મની સ્ટોરી કલકત્તાથી ગોવા અને મુંબઈ સુધી જાય છે. ફિલ્મની સ્ટોરીને આગળ શું અંજામ મળે છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

    ફિલ્મનું ડીરેક્શન ઘણું સારું છે. મુંબઈ અને કલકત્તાનાં લોકેશન્સ ઘણા કમાલના છે. આયુષ્માન ખુરાના અને પરીણીતિ ચોપડાની એક્ટિંગ શાનદાર છે. અન્ય કલાકારોની એક્ટિંગ પણ સહજ છે. ફિલ્મનું મ્યુઝીક પણ ઘણું સારું છે.

    ફિલ્મ જોવી કે નહિ?
    ફિલ્મમાં પરિણીતિ ચોપડા અને આયુષ્માન ખુરાનાની કેમેસ્ટ્રી દમદાર છે. એકવાર ફિલ્મ જોવાલાયક છે.

    The post Movie Review: લવસ્ટોરી નહિ, લાઈફની સ્ટોરી છે ‘Meri Pyaari Bindu’ appeared first on Vishva Gujarat.


    0 0

    Salman

    જ્યારે પણ કેટરીના કેફ અને Salman Khan એક સાથે આવે છે તો દરેકની નજર ફક્ત તેમની પર જ હોય છે. તાજેતરમાં ફિલ્મ 'ટાઈગર જિંદા હે' નાં સેટ પરથી Salman Khan અને કેટરીનાનો એક ફોટો સામે આવ્યો છે. આ ફોટામાં બંને સાથે સુંદર લાગી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અગાઉ જ્યારે બંને આ ફિલ્મનાં સોંગનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે એક ફોટો સામે આવ્યો હતો અને તે ફોટો જોત-જોતામાં વાયરલ થયો હતો.

    જો કે, આ નવા ફોટામાં સલમાન વધારે પ્રયત્ન કરી રહ્યા છે કે, તેમની હંસી રોકી શકે. કેટરીના ક્યુટ રીતે વિકટરીની સાઈન બનાવી રહી છે. તમને જણાવી દઈએ કે, આ ફોટો ફિલ્મના નિર્દેશક અલી અબ્બાસ ઝફરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અલીએ આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સલમાન અને કેટરીનાની રિલેશનશિપ ભલે તૂટી ગઈ છે પરંતુ આજે પણ બંને સારા ફ્રેન્ડ છે. આ બંનેના ફેંસ તો એવું જ ઈચ્છે છે કે, બંને રીલ લાઈફમાં નહિ પરંતુ રિયલ લાઈફમાં પણ સાથે હોય.

    સલમાન ખાન અને કેટરીના કેફ આજકાલ તેમની અપકમિંગ ફિલ્મ 'એક થા ટાઈગર' ની સિકવલ 'ટાઈગર જિંદા હે' ને લઈને વધારે ચર્ચામાં છે. બંને ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન અને કેટરીનાની જોડી વર્ષ ૨૦૧૨ ની ફિલ્મ 'એક થા ટાઈગર' માં જોવા મળી હતી. ટાઈગર જિંદા હે માં બંને ફરીથી સાથે આવવું ફેંસ માટે તે સરપ્રાઈઝથી કંઈ કમ નથી. 'ટાઈગર જિંદા હે' નું આ પ્રથમ શેડ્યુલ છે. ખબરોની માનીએ તો કેટરીના એક રોમેન્ટિક સોંગનું શૂટિંગ કરી ચૂકી છે.

    The post Salman નો એક્સ ગર્લફ્રેન્ડ કેટરીના કેફ સાથેનો ફોટો થયો વાયરલ appeared first on Vishva Gujarat.


    0 0

    Television

    અર્જુન બિજલાની અને નેહા સ્વામી

    arjun-bijlani

    ટીવી સિરીયલ 'નાગિન' માં શિવન્યાના દિલની ધડકન બનેલ રિતિક એટલે કે, અર્જુન બિજલાનીનો લવ તેનો પુત્ર છે. તે પોતાના ગોલુ-મોલુ પુત્રને લકી ચાર્મ માને છે.

    અમિત ટંડન અને ડોકટર રૂબી

    amit-tondon

    પિતા પાસેથી મળેલ કુલ લૂક અને માતા પાસેથી મળેલી સ્ટાઈલ જિયાનાને ક્યુટ કિડ બનાવવા માટે ઘણું છે.

    હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન

    hiten-tejwani

    જેટલું ક્યુટ આ કપલ છે તેનાથી ઘણા વધારે ક્યુટ છે તેમના ટ્વીન્સ, નિવાન અને કાત્યા.

    ઇન્દ્રનીલ સેનગુપ્તા અને બરખા બિષ્ટ

    indraneil

    ઓન સ્ક્રીન કપલ અને પછી રિયલ લાઈફની જોડીની વ્હાલી પુત્રીનું નામ માયરા છે. માયરાના ડ્રેસ સેન્સનો ક્રેડિટ તેની ગ્લેમરસ મોમ બરખાને જાય છે.

    ઇકબાલ ખાન અને સ્નેહા છાબરા

    iqbal-khan

    ઇકબાલની ફેનની યાદી ઘણી લાંબી છે અને તેમની જેમ તેમની ક્યુટ બેબી અમારાની સ્માઈલ દુનિયા જીતવા માટે પૂરતી છે.

    માનવ ગોહિલ અને શ્વેતા કવાત્રા

    manav

    માનવ અને શ્વેતા પણ ઓનસ્ક્રીન કપલ પછી જ રિયલ લાઈફ કપલ બન્યા અને હવે તેમની જિંદગીને વધારે સુંદર બનાવી રહી છે તેમની પ્રિન્સેસ તારા તબીથા.

    ગુરદીપ કોહલી અને અર્જુન પૂંજ

    gurdeep

    સંજીવની સિરીયલ જેટલી ફેમસ હતી, તેનાથી વધારે તેમની આ ડોકટર જોડી પસંદ કરવામાં આવી હતી. આ રિયલ લાઈફ કપલની પાંચ વર્ષની પુત્રી મેહર પણ ઓછી ગ્લેમરસ નથી.

    રોશની ચોપડા અને સિદ્ધાર્થ આનંદ કુમાર

    roshni

    રોશની ચોપરા ટીવીનું ફેમસ નામ છે અને તે ત્રણ વર્ષના કર્લી હેરવાળા ક્યુટ બેબીની યમ્મી મોમ પણ છે.

    શબ્બીર આહલુવાલિયા અને કાંચી કૌલ

    sabbir

    આ કપલ ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી સ્વીટ કપલ્સમાંથી એક છે અને બંને બાળકો પણ તેમની જેમ ક્યુટ લાગી રહ્યા છે.

    જૂહી પરમાર અને સચિન શ્રોફ

    juhi

    ટીવીની ફેવરેટ બહુમાંથી એક કુમકુમ એટલે કે જૂહી પરમાર અને તેમના એક્ટર પતિની જાન છે તેમની પુત્રી સમાયરા.

    શરદ કેલકર અને કિર્તી ગાયકવાડ

    sharad-kelkar

    સ્માર્ટ ડેડી અને બ્યુટીફૂલ મોમની લવલી ગુડિયા પહેલાથી જ વધારે ક્યુટ છે.

    વરુણ બડોલા અને રાજેશ્વરી સચદેવા

    vraun-badola

    સિંગર અને સ્ટાઇલીશ માતાનો પુત્ર વધારે ક્યુટ અને સ્ટાઇલિશ છે.

    રોમિત રાજ અને ટીના કક્કડ

    kakkar

    ટીવી શો અદાલતમાં સ્માર્ટ વકીલ બનેલ આ એક્ટરની પુત્રી રેહા પણ તેમની જેમ અડોરેબલ છે અને પોતાના ડેડીની રાજ દુલારી છે.

    બખ્તિયાર ઈરાની અને તનાઝ કરીમ

    bakhtiyaar

    સો મચ ઇન લવ કપલ બખ્તિયાર અને તનાઝના બે ક્યુટ બાળક છે ,જે ક્યુટનેસનો ઓવરડોઝ છે.

    દલજીત કૌર અને શાલીન ભનોત

    daljeet

    ટીવીનું એક અન્ય સ્ટાર કપલ પરંતુ હવે તેઓ અલગ થઈ ચૂક્યા છે. જો કે, તેમના પુત્ર શારવની સ્માઈલ બહુ જ મસ્ત છે.

    The post ક્યુટનેસની બાબતમાં Television સ્ટાર્સના બેબી કંઈ કમ નથી appeared first on Vishva Gujarat.


    0 0

    બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન


    બોલીવુડ અદાકારા અને ડાન્સર મલાઈકા અરોરા ખાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોસનો કોલાઝ શેર કર્યો છે. પોતાની અદાઓથી ફિલ્મી પરદા પર રાજ કરનારી મલાઈકા અરોરા ખાન ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને સતત પોતાની ફોટોસ શેર કરતી રહે છે.

    બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન

    ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરા ખાનએ ફિલ્મી દુનિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત શાહરૂખ ખાન સાથે 'છૈયાં છૈયાં' ગીતથી કરી હતી.

    બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન

    મલાઈકા અરોરા ખાન પોતાના ઘણા ગીતોથી જાણીતા છે, પરંતુ 'મુ્ન્ની બદનામ હુઈ' ચાહકોને ઘણું પસંદ આવ્યું છે.

    બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન

    મલાઈકા અરોરા ખાને સલમાન ખાનના નાના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા છે. બંનેની ઓળખાણ એક ગાઢ મિત્રતામાં બદલાવવાની ત્યારે શરૂ થઈ જ્યારે એ લોકો 'મિસ્ટર કોફી' એડ માટે સાથે આવ્યા હતા.

    બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન

    મલાઈકા અરોરા ખાન જયારે ૧૧ વર્ષની હતી, ત્યારે તેમના માતા-પિતા એકબીજાથી જુદા થઈ ગયા હતા. મલાઈકા અરોરા ખાન પોતાની બોડી ફિટનેસ માટે જાણીતી છે અને તેના માટે તે દરરોજ એક્સસાઈઝ કરે છે.

    બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન

    મલાઈકા અરોરા ખાને પોતાના પતિ અરબાઝ ખાન સાથે ફિલ્મ પ્રોડક્શન ક્ષેત્રમાં પણ હાથ અજમાવ્યો છે. જેમાં 'દબંગ', 'દબંગ ૨' અને 'ડોલી કી ડોલી' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. મલાઈકા અરોરા ખાન એક બાળકની માતા છે અને તેમના દીકરાનું નામ અરહાન છે.

    The post ઇન્સ્ટાગ્રામ ફરીથી જોવા મળ્યો મલાઈકા અરોરા ખાનનો જલવો appeared first on Vishva Gujarat.


    0 0

    બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    Rakhi Sawant Posts Sensual Pics On Instagram 1

    ટીવી અભિનેત્રી અને ડાન્સર રાખી સાવંતને તમે સારી રીતે જાણો છો. બોલિવુડની ડ્રામા ક્વીન કહેવાતી Rakhi Sawant હંમેશા પોતાના વિવાદિત નિવેદનો અને પોતાની અજીબોગરીબ હરકતના કારણે ચર્ચામાં રહે છે. એવું કહેવું ખોટું નથી કે, વિવાદો સાથે રાખી સાવંતનો જૂનો સંબંધ છે.

    બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    Rakhi Sawant Posts Sensual Pics On Instagram 2

    પછી ભલે પંજાબી ગાયક મીકા સાથે કિસ વિવાદ હોય અથવા બોયફ્રેન્ડને થપ્પડ મારવાનો કેસ. રાખી સાવંત અત્યારના દિવસોમાં ઇન્સ્ટાગ્રામ છવાયેલી છે. રાખી સાવંતે હમણાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના શાનદાર ફોટોસ અપલોડ કર્યા છે. તમને જણાવી દઈએ કે, આ તસ્વીરોને રાખી સાવંતે એક વિડીયો ફોર્મેટમાં શેર કરી છે.

    બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    Rakhi Sawant Posts Sensual Pics On Instagram 3

    રાખી સાવંત અવારનવાર ચર્ચામાં રહે છે. તે હંમેશા એવું કંઇક કરતી રહેતી હોય છે કે, તે ચર્ચામાં પોતાની જગ્યા બનાવી લે છે.

    બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    Rakhi Sawant Posts Sensual Pics On Instagram 4

    ઉલ્લેખનીય છે કે, રાખી સાવંત મીડિયામાં ત્યારે આવી જયારે મીકા સિંહની સાથે કિસ વાળો કાંડ થયો હતો. ત્યાર બાદ તે બિગ બોસમાં પણ મહેમાન બની આવી હતી.

    બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    Rakhi Sawant Posts Sensual Pics On Instagram 5

    રાખી સાવંત એક વાર આમીર ખાનથી પૂછી લીધું હતું કે, તેમણે બીજા લગ્ન કેમ કર્યા? આ પ્રશ્નના જવાબમાં આમીર ખાને રાખી સાવંતથી પૂછ્યું કે શું તેમણે કિરણ પસંદ નથી?

    બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    Rakhi Sawant Posts Sensual Pics On Instagram 6

    રાખી સાવંતે કરીના કપૂર પર પણ ટીપ્પણી કરી હતી. એક ટીવી ચેનલથી વાત કરતા રાખી સાવંતે જણાવ્યું હતું કે, બોલીવુડની રિયલ છમ્મક છલ્લો કરીના કપૂર નહિ, પરંતુ તે સ્વયં છે.

    બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    Rakhi Sawant Posts Sensual Pics On Instagram 7

    આઈટમ ગર્લ રાખી સાવંતે આરોપ લગાવ્યો હતો કે, બોલીવુડ અભિનેત્રી કૈટરીના કૈફે અગ્નિપથના નવા સંસ્કરણનું આઈટમ ગીત ચિકની ચમેલીમાં તેમની કોપી કરી હતી. રાખી સાવંતે રિયાલીટી શો ;ગજબ દેશની અજબ કહાની’ ઘણો ચર્ચિત રહ્યો હતો. રાખી સાવંતે મીડિયાથી જણાવ્યું હતું કે, બાબા રામદેવ તેમના પોતાના છે, જયારે રાહુલ ગાંઘી તેમનું સપનું છે.

    જુઓ આગળ વધુ ફોટોસ....

    બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    Rakhi Sawant Posts Sensual Pics On Instagram 8

    બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    Rakhi Sawant Posts Sensual Pics On Instagram 9

    બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    Rakhi Sawant Posts Sensual Pics On Instagram 10

    બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    Rakhi Sawant Posts Sensual Pics On Instagram 11

    બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    Rakhi Sawant Posts Sensual Pics On Instagram 12

    The post જુઓ..બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો appeared first on Vishva Gujarat.


    0 0

    WHO Appoints Amitabh Bachchan As Goodwill Ambassador For Hepatitis

    ફેમસ બોલિવુડ એક્ટર Amitabh Bachchan શુક્રવારે દક્ષિણપૂર્વ એશિયાનાં ક્ષેત્રમાં હેપેટાઈટીસ જાગૃતતા કાર્યક્રમ માટે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) નાં ગુડવિલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. Amitabh Bachchan હેપેટાઈટીસની રોકથામનાં સંબંધમાં લોકોને જાગૃત કરશે. આ અવસર પર તેમણે કહ્યું કે, કોઈને પણ આ બીમારીથી પીડિત થવું જોઈએ નહિ. અમિતાભ પોતે પણ હેપેટાઈટીસ-બી થી પીડિત રહી ચૂક્યા છે અને તેને માત પણ આપી ચૂક્યા છે.

    WHO એ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, દિગ્ગજ અભિનેતા અમિતાભને હેપેટાઈટીસ મહામારીનાં સંબંધમાં લોકોને તેજીથી નક્કર પગલા ઉઠાવવા માટે પ્રેરિત કરવા અને જાગૃતતા ફેલાવવા માટે સામેલ કરવામાં આવ્યા છે. અમિતાભે કહ્યું કે, હું હેપેટાઈટીસની રોકથામ સાથે સંબંધિત કામોના પ્રતિ સંપૂર્ણ રીતે પ્રતિબધ્ધ છુ. કારણકે હું પણ હેપેટાઈટીસ-બી થી પીડિત રહ્યો છુ અને તેનાથી થનાર દર્દ અને તકલીફ ખૂબ સારી રીતે જાણું છુ.

    અમિતાભ બચ્ચને કહ્યું કે, મારી ભગવાનને એવી પ્રાર્થના છે કે કોઈપણ વાયરલ હેપેટાઈટીસથી પીડીત નાં હોય. જાહેર જાગૃત કાર્યક્રમને અમિતાભ પોતાનો અવાજ અને સમર્થન આપશે. જેનો હેતુ રોગ નિવારણ ઉપાયોને પ્રોત્સાહન આપશે અને બિમારીનો બોજ ઓછો કરવા માટે શરૂઆતમાં જ વાયરલ હેપેટાઈટીસની સારવાર માટે પ્રોત્સાહન કરવાનું છે. વિશ્વ આરોગ્ય સંગઠનનાં ક્ષેત્રીય નિર્દેશક પૂનમ ખેત્રપાલ સિંહે અમિતાભનાં સંસ્થા સાથે જોડાવવાની ઘોષણા કરતા કહ્યું કે, આ જોડાવ અને સહયોગથી મોટી સંખ્યામાં આ બીમારીથી થનાર સમયપૂર્વ મોત અને વાયરલ હેપેટાઈટીસની બીમારીમાં ઘટાડો કરવા માટે WHOનાં પ્રયત્નોને મજબૂત કરવામાં મદદ મળવાની આશા છે.

    The post Amitabh Bachchan બન્યા WHO નાં ગુડવિલ એમ્બેસેડર appeared first on Vishva Gujarat.


    0 0

    હિના ખાન

    Hina Khan

    ટીવી સિરીયલ 'યે રિશ્તા ક્યા કહેલાત હે' માં કામ કરી રહેલ હિના ખાન, 'સાથ નિભાના સાથિયા' માં કામ કરી રહેલ દેવોલીના ભટ્ટાચાર્ય અને 'બાલિકા વધૂ' માં કામ કરી રહેલ તોરલ રાસપુત્રા તે અભિનેત્રીઓ માંથી છે, જે નાની ઉંમરમાં પડદા પર માતાનો રોલ ભજવી રહી છે. આ અભિનેત્રી ઓછી ઉંમરમાં ભારે જ્વેલરી પહેરી ટીવી પર માતાનો અભિનય કરી રહી છે. 28 વર્ષની હિના ખાન શો માં ૨ બાળકોની માતાનો રોલ ભજવી રહી છે.

    દેવોલીના

    devolina

    બહુચર્ચિત શો 'સાથ નિભાના સાથિયા' માં ગોપી વહુનો રોલ નિભાવી રહેલ ૨૫ વર્ષીય દેવોલીના ૨ પુત્રીઓના માતાનો રોલ ભજવી રહી છે.

    તોરલ રાસપુત્રા

    Toral Rasputra

    કલર્સ ટીવી પર આવતી સિરીયલ બાલિકા વધૂમાં આનંદીના રોલ માટે તોરલ રાસપુત્રાની એન્ટ્રીથી પહેલા ૨ વખત અભિનેત્રીઓ બદલાઈ ચૂકી છે. હવે તોરલ શો માં આનંદીનો રોલ નિભાવી રહી છે. તોરલ ૨૮ વર્ષની છે અને તે શો માં ૨ બાળકોની માતાનો રોલ ભજવી રહી છે.

    પરિધિ શર્મા

    Paridhi Sharma

    ટીવી સિરીયલ 'જોધા-અકબર' માં કામ કરી રહેલ પરિધિ શર્મા, રજત ટોક્સની સાથે કામ કરી છે. શો માં તેના પુત્ર સલીમની માતાનો રોલ ભજવી રહી છે.

    દીપિકા સિંહ

    Deepika Singh

    સિરીયલ 'દિયા ઓર બાતી હમ' માં સંધ્યાનો રોલ ભજવી રહેલ એક્ટ્રેસ દીપિકા સિંહ માતાનો રોલ ભજવી રહી છે.

     સ્નેહા વાઘ

    Sneha Wagh

    28 વર્ષની સ્નેહા વાઘ એક યુવા કલાકાર છે પરંતુ ટીવી સિરીયલ 'વીર કી અરદાસ વીરા' માં તે ૪૫ વર્ષની માતાનો રોલ ભજવ્યો હતો.

    The post Mother’s Day Special : રિયલ લાઈફમાં નહિ પરંતુ રિલ લાઈફમાં Mother છે ટીવીની આ એક્ટ્રેસ appeared first on Vishva Gujarat.


    0 0

    Baahubali

    ફિલ્મ Baahubali -2 રિલીઝ થયા પછી એક્ટર પ્રભાસના ફેંસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેની લોકપ્રિયતા ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ વધારે છે. Baahubali  ફિલ્મ માટે પોતાના પાંચ વર્ષનું બલિદાન આપ્યા પછી વેકેશન એન્જોય કરવા માટે પ્રભાસ ઉર્ફે બાહુબલી અમેરિકા પહોચ્યા હતા. અમેરિકી એરપોર્ટ પર ફેંસની ભીડ જોઈ પ્રભાસ ભાવુક થઇ ગયા હતા. એરપોર્ટ પર પહોચતા જ પ્રભાસના ફેંસે તેમને ઘેરી લીધા હતા.

    પ્રાપ્ત માહિતી મુજબ, પ્રભાસ એક શર્મિલા વ્યક્તિ છે અને જાહેર સ્થાનો પર અજાણ્યા વ્યક્તિની જેમ રહેવાનું પસંદ છે. અમેરિકી એરપોર્ટ પર પોતાનું આ પ્રકારનું વેલકમ જોઈ પ્રભાસ વધારે ભાવુક થઇ ગયા હતા. બાહુબલી-2 રિલીઝ થયા પછી પ્રશંસકો તરફથી મળી રહેલ પ્રેમ માટે આભાર વ્યક્ત કરવા માટે પ્ર્ભાસે ફેસબુક પેજ પર એક મેસેજ જારી કર્યો છે. એસ એસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ બાહુબલી- 2 માં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. આ ફિલ્મે દુનિયાભરમાં૧૦૦૦ કરોડ કરતા વધારે કમાણી કરી છે. તેમાં ૧૦૦ કરોડ રૂપિયાનું કલેક્શન તો ફક્ત અમેરિકાના થિયેટરનું છે.

    રાજામૌલીની ફિલ્મ બાહુબલી-૨ એ બોક્સઓફિસ પણ ઘણા રેકોર્ડ તોડી દીધા છે અને તે ભારતીય સિનેમાની નંબર-૧ બ્લોકબસ્ટર સાબિત થઇ ગઈ છે. તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ છે. બાહુબલી-૨ નું ૧૧ દિવસનું વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શન આવી ચુક્યું છે. જે લગભગ ૧૧૦૦ કરોડ છે. એટલું જ નહિ બાહુબલીનાં હિંદી વર્ઝને પણ રેકોર્ડ બનાવી દીધો છે. કમાણીના મામલે બાહુબલી-2 ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની ચૂકી છે.

    The post જાણો કેમ ભારતીય સિનેમાનાં ‘Baahubali’ અમેરિકી એરપોર્ટ પર થયા ભાવુક? appeared first on Vishva Gujarat.


older | 1 | .... | 168 | 169 | (Page 170) | 171 | 172 | .... | 200 | newer