Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Channel Catalog


Channel Description:

Just another WordPress site

older | 1 | .... | 173 | 174 | (Page 175) | 176 | 177 | .... | 200 | newer

  0 0

  Half Girlfriend

  શ્રદ્ધા કપૂર અને અર્જુન કપૂરની 'Half Girlfriend' આ અઠવાડિયે રીલિઝ થઇ છે. આ ફિલ્મના નિર્દેશક મોહિત સૂરી અને શ્રદ્ધા કપૂરની પાર્ટનરશીપ એકવાર ફરીથી રંગ લાવી છે. આશિકી 2 અને એક વિલન બાદ Half Girlfriend માં પણ બંને શાનદાર કમબેક કર્યો છે. ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડે બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ કરી છે. હાફ ગર્લફ્રેન્ડે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરતા ૧૦.૨૭ કરોડની કમાણી કરી છે જે શ્રદ્ધા કપૂરની છેલ્લી ફિલ્મ 'ઓકે જાનુ' (૪.૮ કરોડ) અને અર્જુન કપૂરની 'કી એન્ડ કા' (૭.૩૦ કરોડ) ની પ્રથમ દિવસની કમાણી કરતા ઘણી વધારે છે. હાફ ગર્લફ્રેન્ડ લગભગ ૨૫૦૦ સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે અને હિંદી મીડીયમ સિવાય બાહુબલી-2 જેવી હીટ ફિલ્મની વચ્ચે કલેક્શન કરી રહી છે. ફિલ્મમાં અર્જુન કપૂર અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે.

  ફિલ્મની સ્ટોરી બિહારના બક્સર જીલ્લાનાં ડુમરાંવ ગામના રહેવાસી માધવ ઝા (અર્જુન કપૂર) ની છે જે દિલ્હી શહેરમાં અભ્યાસ માટે જાય છે અને ત્યાં તેની મુલાકાત અમીર ઘરની યુવતી રિયા સોમાની (શ્રદ્ધા કપૂર) સાથે થાય છે. માધવ અને રિયા બંનેને બાસ્કેટબોલ વધારે પસંદ છે. બાસ્કેટબોલ કોર્ટ પર જ બંનેની મુલાકાત થવા લાગે છે. માધવને અંગ્રેજી આવડતું નથી જેના કારણે તેનો વારંવાર મજાક ઉડાવવામાં આવે છે. માધવનો ફ્રેન્સ શૈલેશ (વિક્રાંત મસ્સી) હંમેશા તેનો સાથ આપે છે. એક દિવસે કંઇક એવું થાય છે, જેના કારણે માધવ અને તેની હાફ ગર્લફ્રેન્ડ રિયાની વચ્ચે બ્રેકઅપ થઇ જાય છે. આ કારણે માધવ તેના ગામડે પરત જતો રહે છે અને રિયા બીજે ક્યાય નીકળી જાય છે. ત્યારબાદ સ્ટોરીમાં ટ્વીસ્ટ અને ટર્ન્સ આવે છે અને એકવાર ફરીથી માધવ અને રિયાની મુલાકાત અલગ પરિસ્થિતિઓમાં થાય છે. ફિલ્મની સ્ટોરી ફરીથી લંડન સુધી પહોચી જાય છે અને તેને અંજામ મળે છે.

  The post ‘બાહુબલી 2’ ની આંધીમાં ચમકી ‘Half Girlfriend’, જાણો પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન appeared first on Vishva Gujarat.


  0 0

  Prabhas

  બોક્સ ઓફિસ પર સતત રેકોર્ડ તોડતી ફિલ્મ 'બાહુબલી 2' ની જોડી Prabhas અને અનુષ્કા શેટ્ટી લોકોએ ખૂબ પસંદ કરી છે. બાહુબલી અને દેવસેનાના ફેંસ માટે એક ખુશખબરી છે કે, હવે આ જોડી બહુ જલ્દી મોટા પડદા પર નજર આવશે. ફિલ્મ બાહુબલીની સફળતા પછી હવે એક્ટર Prabhas નો આગામી પ્રોજેક્ટ સાહો છે. તેનું શૂટિંગ શરુ કર્યા પહેલા જ તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

  ખબરોની માનીએ તો પહેલા ફિલ્મમાં લીડ એક્ટ્રેસ માટે કેટરીના કેફ અને શ્રદ્ધા કપૂર જેવી બોલિવુડ એક્ટ્રેસનાં નામની ચર્ચા કરવામાં આવી રહી હતી. પરંતુ હવે ચર્ચા છે કે, બાહુબલી-2 ની હીટ જોડી એકવાર ફરીથી સાહો ફિલ્મમાં નજર આવશે. પ્રાપ્ત માહિતી મુજબ, અનુષ્કા શેટ્ટીની સાથે સાહોને લઈને ફિલ્મ મેકર્સ વાતચીત કરી રહ્યા છે. એવી ખબર સામે આવી રહી છે કે, અનુષ્કા શેટ્ટીને આ ફિલ્મ માટે ફાઈનલ કરી દેવામાં આવી છે. જો ખબર સત્ય છે તો બાહુબલીના ફેંસ માટે આ ગુડ ન્યૂઝ હશે.

  ઉલ્લેખનીય છે કે, બાહુબલી-2 રિલીઝ થયા પછી સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ રિલીઝ થયાના 3 અઠવાડિયા પૂર્ણ થઇ ગયા છે પરંતુ ડિરેકટર રાજામૌલીની આ ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. હવે ફિલ્મે ૨૧ દિવસમાં વર્લ્ડ વાઈડ ૧૫૦૦ કરોડની કમાણી કરી એક ઈતિહાસ રચી દીધો છે. બાહુબલી ૨ જ્યારથી રિલીઝ થઇ છે ત્યારથી દરરોજ કંઇક નવા રેકોર્ડ બનાવે છે. જોવામાં આવે તો એસ.એસ. રાજામૌલીની આ ફિલ્મ બજેટનાં પ્રમાણે વધારે ભવ્ય છે. અંતે 2 વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

  તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ હતી. એટલું જ નહિ બાહુબલીનાં હિંદી વર્ઝને પણ રેકોર્ડ બનાવી દીધો છે. કમાણીના મામલે બાહુબલી-2 ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની ચૂકી છે. એસ એસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ બાહુબલી- 2 માં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. 

  The post ફરીથી ચાલશે બાહુબલી અને દેવસેનાની જોડીનો જાદુ, આ ફિલ્મમાં સાથે આવશે નજર appeared first on Vishva Gujarat.


  0 0

  Video of MS Dhoni learning 'lungi dance' goes Viral

  તમે બધાએ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન MS Dhoni ને મેદાન પર ચોગ્ગા-સિક્સર લગાવી બોલરોને નચાવતા જોયા હશે. ઘણી વખત મહેન્દ્ર સિંહ ધોનીને પણ નાચતા જોયા હશે, પરંતુ શું તમે મહેન્દ્ર સિંહ ધોનીને લુંગી ડાન્સ કરતા જોયા છે?

  ધોની શાનદાર વિકેટકીપિંગ, હેલિકોપ્ટર શોટ અને ફિનિશિંગ ઇનિંગ તો જોઈ હશે, પરંતુ તેમનો લુંગી ડાન્સનો એક નવો વિડીયો જોવા મળ્યો છે. આઈપીએલમાં પોતાની ટીમ રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટને પ્રથમ વખત ફાઈનલમાં પહોચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર મહેન્દ્ર સિંહ ધોની ખરેખર એક જાહેરાતમાં પ્રખ્યાત ડાન્સર અને અભિનેતા પ્રભુ દેવાની સાથે જોવા મળશે જેમાં તે દક્ષિણ ભારતીય શૈલીમાં લુંગી પહેરી ડાન્સ કરી રહ્યા છે. આ જાહેરાતમાં મહેન્દ્ર સિંહ ધોની સોનેરી રંગની શર્ટ અને સોનેરી બોર્ડર વાળી સફેદ રંગની પરંપરાગત લુંગી પહેરી છે. તેના સિવાય ક્રિકેટરે ગોલ્ડન ઘડિયાળ પહેરી છે અને તે આ અવતારમાં સંપૂર્ણપણે દક્ષિણ ભારતીય લાગી રહ્યા છે. રાંચીના રહેનાર મહેન્દ્ર ધોની અને પ્રભુ દેવા આ જાહેરાતમાં રજનીકાંત સ્ટાઈલમાં ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે.

  મેદાન પર શાંત રહેનાર ધોનીને નાચતા જોઇને તેમના ચાહકો માટે નિશ્વિત એક અલગ અનુભવ હશે. આ અગાઉ વિકેટકીપર બેટ્સમેનને પુણે ટીમની એક જાહેરાતમાં પણ ડાંસ કરતા જોવા મળ્યા હતા, પરંતુ આ વખતે લુંગી પહેરી ડાંસ તેમનો અલગ જ અંદાજ હશે. આ ડાંસની મેકિંગ કંઇક આવી રીતે થઈ છે.

  કેમેરા પાછળનો આ વિડીયો ૨૦૧૬ માં શશૂટ કરવામાં આવેલ TVS કંપનીની એક જાહેરાતનો છે. ઘણા લાંબા સમયથી ધોની આ કંપનીના બ્રાંડ એમ્બેસેડર છે. આ વિડીયોમાં ધોની, પ્રભુદેવાથી લુંગી ડાન્સની ટ્રેનીગ લેતા નજર આવી રહ્યા છે.

  આઈપીએલના ૧૦ માં સત્રમાં સાતમી વખત ફાઈનલ રમવી ધોની માટે ખાસ સિદ્ધિ છે. આઈપીએલ-૧૦ ની ફાઈનલ ૨૧ મેએ હૈદરાબાદમાં રમાશે.

  The post “કેપ્ટન કુલ” MS Dhoni નો જોવા મળ્યો “લુંગી ડાન્સ” appeared first on Vishva Gujarat.


  0 0

  Kapil Sharma

  આપણે બધા જાણીએ છીએ કે, સુનીલ ગ્રોવર કોમેડી કિંગ બની ચૂક્યા છે અને તેમના વગર હવે 'ધ કપિલ શર્મા શો' માં પહેલા જેવી વાત રહી નથી. જ્યારથી સુનીલ ગ્રોવરે શો છોડ્યો છે ત્યારથી દર્શક ડૉ. મશહૂર ગુલાટીને શોમાં મિસ કરી રહ્યા છે. હવે આ કમીને પૂરી કરવા માટે Kapil Sharma એ નવો માસ્ટર પ્લાન બનાવ્યો છે. શોના હોસ્ટ Kapil Sharma પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે કે તે તેમના ફેંસને ખુશ કરી શકે અને ટીઆરપીમાં ફરીથી આગળ આવી શકે.

  ધ કપિલ શર્મા શોમાં આવનાર એપિસોડમાં મનીષા કોઈરાલા તેની અપકમિંગ ફિલ્મ 'ડિયર માયા' નાં પ્રમોશન માટે આવી રહી છે. આ એપિસોડમાં મનીષા કોઈરાલાને ખુશ કરવા માટે કીકુ શારદા, ડોકટર ગુલાટી સાથે મળતો રોલ પ્લે કરશે. આ એપિસોડનો પ્રોમો સોની ચેનલનાં ફેસબુક એકાઉન્ટ પર રિલીઝ કરવામાં આવ્યો છે. કીકુ મનીષ કોઈરાલાને ટ્રીબ્યુટ આપતા તેમના હીટ સોંગ પર પરફોર્મ કરશે. તમને યાદ હશે કે સુનીલે આ શોમાં છેલ્લા કેટલાક એપિસોડમાં એશ્વર્યા રાય બચ્ચન, શાહરૂખ ખાન અને સલમાન જેવા સ્ટાર્સ માટે પરફોર્મ કર્યું હતું. આ વખતે કીકુ પણ તે પ્રકારે મનીષાનું સ્વાગત કરવાનાં છે.

  ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્મામુશ્કેલીમાં આવી ગયા છે. 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ હતી અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી હતી અને કહ્યું હતું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

  સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની લડાઈની સૌથી વધારે અસર 'ધ કપિલ શર્મા શો' નાં રેટિંગ્સ પર પડી છે. છેલ્લા ઘણા સમયથી શોની ટીઆરપી ઘણી ડાઉન થઇ ગઈ છે. કપિલ શર્માનાં કારણે તેમના શોમાંથી સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા શો છોડી જતા રહ્યા છે. તેનાથી આ શોની ટીઆરપી પર વધારે અસર પડી છે અને ટીઆરપી ચાર્ટમાં શો ચોથા નંબરથી દસમાં નંબર પર પહોચી ગયો છે.

  The post Kapil Sharma નો માસ્ટર પ્લાન, શું ડૉકટર ગુલાટીની જગ્યા લેશે કીકુ શારદા? appeared first on Vishva Gujarat.


  0 0

  Television

  અર્જુન બિજલાની અને નેહા સ્વામી

  arjun-bijlani

  ટીવી સિરીયલ 'નાગિન' માં શિવન્યાના દિલની ધડકન બનેલ રિતિક એટલે કે, અર્જુન બિજલાનીનો લવ તેનો પુત્ર છે. તે પોતાના ગોલુ-મોલુ પુત્રને લકી ચાર્મ માને છે.

  અમિત ટંડન અને ડોકટર રૂબી

  amit-tondon

  પિતા પાસેથી મળેલ કુલ લૂક અને માતા પાસેથી મળેલી સ્ટાઈલ જિયાનાને ક્યુટ કિડ બનાવવા માટે ઘણું છે.

  હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન

  hiten-tejwani

  જેટલું ક્યુટ આ કપલ છે તેનાથી ઘણા વધારે ક્યુટ છે તેમના ટ્વીન્સ, નિવાન અને કાત્યા.

  ઇન્દ્રનીલ સેનગુપ્તા અને બરખા બિષ્ટ

  indraneil

  ઓન સ્ક્રીન કપલ અને પછી રિયલ લાઈફની જોડીની વ્હાલી પુત્રીનું નામ માયરા છે. માયરાના ડ્રેસ સેન્સનો ક્રેડિટ તેની ગ્લેમરસ મોમ બરખાને જાય છે.

  ઇકબાલ ખાન અને સ્નેહા છાબરા

  iqbal-khan

  ઇકબાલની ફેનની યાદી ઘણી લાંબી છે અને તેમની જેમ તેમની ક્યુટ બેબી અમારાની સ્માઈલ દુનિયા જીતવા માટે પૂરતી છે.

  માનવ ગોહિલ અને શ્વેતા કવાત્રા

  manav

  માનવ અને શ્વેતા પણ ઓનસ્ક્રીન કપલ પછી જ રિયલ લાઈફ કપલ બન્યા અને હવે તેમની જિંદગીને વધારે સુંદર બનાવી રહી છે તેમની પ્રિન્સેસ તારા તબીથા.

  ગુરદીપ કોહલી અને અર્જુન પૂંજ

  gurdeep

  સંજીવની સિરીયલ જેટલી ફેમસ હતી, તેનાથી વધારે તેમની આ ડોકટર જોડી પસંદ કરવામાં આવી હતી. આ રિયલ લાઈફ કપલની પાંચ વર્ષની પુત્રી મેહર પણ ઓછી ગ્લેમરસ નથી.

  રોશની ચોપડા અને સિદ્ધાર્થ આનંદ કુમાર

  roshni

  રોશની ચોપરા ટીવીનું ફેમસ નામ છે અને તે ત્રણ વર્ષના કર્લી હેરવાળા ક્યુટ બેબીની યમ્મી મોમ પણ છે.

  શબ્બીર આહલુવાલિયા અને કાંચી કૌલ

  sabbir

  આ કપલ ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી સ્વીટ કપલ્સમાંથી એક છે અને બંને બાળકો પણ તેમની જેમ ક્યુટ લાગી રહ્યા છે.

  જૂહી પરમાર અને સચિન શ્રોફ

  juhi

  ટીવીની ફેવરેટ બહુમાંથી એક કુમકુમ એટલે કે જૂહી પરમાર અને તેમના એક્ટર પતિની જાન છે તેમની પુત્રી સમાયરા.

  શરદ કેલકર અને કિર્તી ગાયકવાડ

  sharad-kelkar

  સ્માર્ટ ડેડી અને બ્યુટીફૂલ મોમની લવલી ગુડિયા પહેલાથી જ વધારે ક્યુટ છે.

  વરુણ બડોલા અને રાજેશ્વરી સચદેવા

  vraun-badola

  સિંગર અને સ્ટાઇલીશ માતાનો પુત્ર વધારે ક્યુટ અને સ્ટાઇલિશ છે.

  રોમિત રાજ અને ટીના કક્કડ

  kakkar

  ટીવી શો અદાલતમાં સ્માર્ટ વકીલ બનેલ આ એક્ટરની પુત્રી રેહા પણ તેમની જેમ અડોરેબલ છે અને પોતાના ડેડીની રાજ દુલારી છે.

  બખ્તિયાર ઈરાની અને તનાઝ કરીમ

  bakhtiyaar

  સો મચ ઇન લવ કપલ બખ્તિયાર અને તનાઝના બે ક્યુટ બાળક છે ,જે ક્યુટનેસનો ઓવરડોઝ છે.

  દલજીત કૌર અને શાલીન ભનોત

  daljeet

  ટીવીનું એક અન્ય સ્ટાર કપલ પરંતુ હવે તેઓ અલગ થઈ ચૂક્યા છે. જો કે, તેમના પુત્ર શારવની સ્માઈલ બહુ જ મસ્ત છે.

  The post ક્યુટનેસની બાબતમાં Television સ્ટાર્સના બેબી કંઈ કમ નથી appeared first on Vishva Gujarat.


  0 0

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  'Badi Door Se Aaye Hai' એક બીજા ગ્રહ પર વસતા પરિવારની વાર્તા છે જે 'કારા' નામના પ્લેનેટ પરથી પૃથ્વી પર આવે છે. આ ફેમેલીને પૃથ્વી પર આવતાની સાથે જ ત્યાના લોકો અને બધી જ વસ્તુઓ ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે જેનાથી તેમને ઘણી એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ફેમેલીનું નામ છે 'ઘોટાલા ફેમેલી'. સબ ટીવીનો આ શો રાત્રે ૯.૩૦ પ્રસારિત થાય છે. આ એક કોમેડી શો છે જે ૯ જૂન ૨૦૧૪ ના રોજ શરુ થયો હતો. આજે એક વર્ષ ઉપર પણ થયું તેમ છતાય આ શોની પોપ્યુલારીટી વધી રહી છે.

  આજે અમે તમારા માટે આ જ 'ઘોટાલા ફેમેલી' ના ફેમેલી મેમ્બર્સની રીયલ ફેમેલી સાથેના Rare Photos લઈને આવ્યા છીએ. આગળ જુઓ વધુ ફોટા....

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

  The post જુઓ..’Badi Door Se Aaye Hai’ ના સ્ટાર્સના રીયલ ફેમેલી સાથેના Rare Photos appeared first on Vishva Gujarat.


  0 0

  પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

  bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-13

  રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બેશરમ’ માં મુખ્ય અભિનેત્રી તરીકે શરૂઆત કરનારી પલ્લવી શારદા ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી છે. તેમાં પલ્લવી બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે, કેપ્શનમાં લખ્યું છે કે, “Going nuts for coconuts. #monkeyingaround”

  પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

  bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-11

  તમને જણાવી દઈએ કે, પલ્લવી શારદાએ બોલીવુડમાં ડેબ્યુ શાહરૂખ ખાનની ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’ થી કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે સાજીદા ખાનનું પાત્ર નિભાવ્યું હતું.

  પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

  bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-12

  ત્યાર બાદ ‘દસ તૌલા’, ‘વાકઅવે’, ‘લવ બ્રેકઅપ જિંદગી’, ‘હિરોઈન’ જેવી ફિલ્મોમાં નાના-નાના રોલ પ્લે કર્યા છે.

  પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

  bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-1

  મુખ્ય અભિનેત્રી તરીકે તેમની કારકિર્દી ફ્લોપ રહી છે. તેમની બંને ફિલ્મો ‘બેશરમ’ અને ‘હવાઈજાદા’ બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી. આગામી વર્ષે તેમની ફિલ્મ ‘બેગમ જાન’ રિલીઝ થવાની છે.

  જુઓ આગળ વધુ ફોટોસ....

  પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

  bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-14

  પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

  bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-2

  પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

  bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-3

  પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

  bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-4

  પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

  bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-6

  પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

  bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-7

  પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

  bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-8

  પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

  bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-9

  પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

  bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-10

  પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

  bollywood-actress-pallavi-sharda-pics-on-instagram

  The post પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ appeared first on Vishva Gujarat.


  0 0

  Love Affairs

  બોલિવુડ એક્ટ્રેસ અને ક્રિકેટરના Love Affairs

  Anushka Sharma & Virat Kohli

  ક્રિકેટર અને બોલિવુડનો સંબંધ બહુ જૂનો છે. બોલિવુડ સ્ટાર્સનું ક્રિકેટર સાથે અફેરની ચર્ચા હંમેશા રહી છે. આ સિલસિલો આજનો નથી પરંતુ તે ૧૯ મી સદીથી ચાલતો આવી રહ્યો છે. આ અફેર્સમાં કોઈની સફર મેરેજ સુધી પહોચી તો કોઈ મઝધારમાં જ અલગ થઈ ગયા છે. પોતાની ડેટ અને અફવાહોના કારણથી દરેક કોઈ વિવાદનો ભાગ બન્યો છે. તો જાણો કેટલીક ફેમસ જોડીઓ વિષે.....

  અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી:

  બોલિવુડની હસીના અનુષ્કા શર્મા અને ફેમસ ક્રિકેટર વિરાટ કોહલીની મુલાકાત એક શેમ્પૂની જાહેરાતમાં થઈ હતી. અફવા ત્યારે શરુ થઈ જ્યારે અનુષ્કા એક મેચ દરમિયાન વિરાટને મળવા ન્યુઝીલેન્ડ પહોચી હતી. ત્યારબાદ વિરાટ કોહલી પણ બોમ્બે વેલવેટના સેટ પર અનુષ્કાને મળવા પહોચ્યો હતો.

  ગીતા બસરા અને હરભજન સિંહ

  Geeta Basra & Harbhajan Singh

  આ ન્યૂ મેરિડ કપલે પોતાના રિલેશનશિપની માહિતી મીડિયા સામે કબૂલી હતી જેના કારણે હરભજનને ઘણીવાર એવોર્ડ શો દરમિયાન મજાકનો ભાગ બનવો પડ્યો હતો.

  નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડ્સ

  Neena Gupta & Vivian Richards

  લેજેન્ડરી ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ અને બોલિવુડ એક્ટ્રેસ નીના ગુપ્તા ગોપનીય રૂપે રિલેશનશિપમાં રહ્યા હતા. તેમના રિલેશનશિપ ઘણા ચર્ચામાં રહ્યા હતા, જો કે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ શક્યા નહિ.

  યુવરાજ સિંહ અને હેઝલ કિચ

  Yuvraj Singh and Hazel Keech

  યુવરાજ હંમેશા પોતાના લવ સર્કલને કારણે ચર્ચામાં બની રહ્યા છે, ભલે પછી તે કીમ શર્મા હોય અથવા દીપિકા પાદુકોણ. તાજેતરમાં યુવરાજનું નામ બ્રિટિશની મોડલ હેઝલ કીચની સાથે પણ જોડાયું અને આ સંબંધ ઘણો આગળ વધ્યો અને થોડા સમય પહેલા જ આ કપલે સગાઈ કરી પોતાના રિલેશનશિપની મીડિયા સામે કબૂલાત કરી.

  ઝહીર ખાન અને ઈશા શેરવાની

  Isha Sharvani & Zaheer Khan

  આ જોડીએ ૮ વર્ષની પોતાની રિલેશનશિપની મજબૂરીઓના કારણે ખતમ કરી દીધી હતી. તેમણે પોતાના સંબંધમાં ઘણા ઉતાર-ચઢાવનો પણ સામનો પણ કર્યો છે. જો કે, બધા લોકો આ કપલના મેરેજની અપેક્ષા કરી રહ્યા હતા પરંતુ તેમણે પોતાના બ્રેકઅપના ન્યૂઝ આપી બધાને હેરાન આકરી દીધા હતા.

  અમૃતા અરોડા અને અને ઉસ્માન અફઝલ

  Amrita Aroraબોલિવુડની મુન્ની મલાઈકા અરોડાની બહેન અમૃતા અરોડાનું અફેર ઇંગ્લેન્ડના ક્રિકેટર ઉસ્માન અફઝલ સાથે હતું. આ જોડી ઘણીવાર ઇવેન્ટ દરમિયાન કેમેરામાં કેદ થઈ હતી પરંતુ એક વર્ષ પછી તેમણે પોતાના રસ્તા બદલી લીધા.

  જીન્નત અમાન અને ઇમરાન ખાન

  Zeenat Aman & Imran Khan

  ૭૦ ના દાયકાની સેક્સી ડીવા જીન્નત અમાને પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાનના પ્રેમમાં દિવાની થઈ ગઈ હતી. રાષ્ટ્રીય અવરોધો અને ગલતફેમીના કારણે આ કપલને અલગ થવું પડ્યું હતું.

  રીના રોય અને મોહસીન ખાન

  Reena Roy & Mohsin Khan

  બોલિવુડ એક્ટ્રેસ રીના રોયે પાકિસ્તાની ક્રિકેટર સાથે મેરેજ કરવાનો નિર્ણય લીધો હતો. મેરેજ પછી રીના રોયએ પોતાનું ફિલ્મી કરિયર છોડી દીધું અને પોતાના પરિવારને સમય આપ્યો પરંતુ ટૂંક સમયમાં જ આ સંબંધ તલાક પર ખતમ થઈ ગયો.

  મોહમ્મદ અઝહરૂદ્દીન અને સંગીતા બિજલાની

  Sangeeta Bijlani & Mohammad Azharuddin

  આ કપલે જાહેરમાં મીડિયાની સામે પોતાના રિલેશનશિપને કબૂલી હતી. અફવાહોએ આગ ત્યારે પકડી જ્યારે સંગીતા ઘણીવાર મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી હતી પરંતુ તેનો પ્રભાવ અઝહરૂદ્દીન ના પ્રદર્શન પર પડ્યો હતો.

  અમૃતા સિંહ અને રવિ શાસ્ત્રી

  amruta singh and ravi shashtri

  ડેશિંગ ક્રિકેટર રવિ શાસ્ત્રી બોલિવુડની ચમેલી અમૃતા સિંહના પ્રેમમાં પાગલ થઈ ગયા અને આ જોડીએ કેમેરાની સામે પણ પોતાના સંબંધને કબૂલ્યો હતો પરંતુ આ સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહિ. ત્યારબાદ રવિ શાસ્ત્રીએ રિતુ અને અમૃતા સિંહે બોલિવુડના નવાબ સૈફ અલી ખાન સાથે મેરેજ કર્યા હતા.

  The post બોલિવુડ એક્ટ્રેસ અને ક્રિકેટરના Love Affairs appeared first on Vishva Gujarat.


  0 0

  કાન્સ ફેસ્ટિવલમાં રેડ ડ્રેસમાં હોટ જોવા મળી Aishwarya Rai/h3>

  બોલીવુડની સુંદર અભિનેત્રી Aishwarya Rai Bachchan આજે રેડ હોટ અવતારમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી. એજન્સી AFP ના મુજબ અભિનેત્રી “૧૨૦ બિટ્સ પર મિનિટ” ના સ્ક્રીનીંગ માટે રેડ ડ્રેસમાં પહોંચી હતી. અહી બોલીવુડ અભિનેત્રી પોતાની સુંદરતાનો એવો નજારો દેખાડી રહી હતી કે કોઈની પણ નજર તેના પરથી દુર થતી નહોતી.

  કાન્સ ફેસ્ટિવલમાં રેડ ડ્રેસમાં હોટ જોવા મળી એશ્વર્યા રાય

  તેમની આ તસ્વીર જોઇને કોઈ એ અંદાજો લગાવી શક્યા નહી કે તે અભિનેત્રી ૪૩ વર્ષની છે. આ ડ્રેસમાં એશ્વર્યા રાય બચ્ચન એકદમ રાજકુમારી જેવી લાગી રહી હતી.

  કાન્સ ફેસ્ટિવલમાં રેડ ડ્રેસમાં હોટ જોવા મળી એશ્વર્યા રાય

  એશ્વર્યા રાય બચ્ચન આ ફેસ્ટિવલમાં છેલ્લા ૧૫ વર્ષથી હાજરી આપી રહી છે. આ એશ્વર્યા રાયનું ૧૬ વર્ષ છે. તમને જણાવી દઈએ કાન્સમાં એશ્વર્યા રાય ફેશન બ્રાંડ લોરિયલ પેરીસનું પ્રતિનિધિત્વ કરવા પહોંચી છે. એશ્વર્યા રાયના આ લુકની ખુબ જ ચર્ચા થઈ રહી છે.

  કાન્સ ફેસ્ટિવલમાં રેડ ડ્રેસમાં હોટ જોવા મળી એશ્વર્યા રાય

  ઉલ્લેખનીય છે કે, 17 મેથી ૭૦ મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરુ થયો છે જે ૨૮ મે સુધી ચાલશે. ઇન્ડિયા માટે આ ફિલ્મ ફેસ્ટિવલ ખાસ છે કારણકે તેમાં બોલિવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર અને દીપિકા પાદુકોણ પણ રેડ કારપેટ પર નજર આવશે. આ ત્રણેય એક્ટ્રેસ રેડ કારપેટ પર ફેશન બ્રાંડ લોરિયલ પેરિસનું નેતૃત્વ કરશે.

  કાન્સ ફેસ્ટિવલમાં રેડ ડ્રેસમાં હોટ જોવા મળી એશ્વર્યા રાય

  કાન્સ ફેસ્ટિવલમાં રેડ ડ્રેસમાં હોટ જોવા મળી એશ્વર્યા રાય

  કાન્સ ફેસ્ટિવલમાં રેડ ડ્રેસમાં હોટ જોવા મળી એશ્વર્યા રાય

  કાન્સ ફેસ્ટિવલમાં રેડ ડ્રેસમાં હોટ જોવા મળી એશ્વર્યા રાય

  કાન્સ ફેસ્ટિવલમાં રેડ ડ્રેસમાં હોટ જોવા મળી એશ્વર્યા રાય

  The post કાન્સ ફેસ્ટિવલમાં રેડ ડ્રેસમાં હોટ જોવા મળી Aishwarya Rai appeared first on Vishva Gujarat.


  0 0

  Bollywood Actress Saiyami kher Latest Photoshoot Pics

  બોલીવુડ અભિનેત્રી Saiyami Kher નું લેટેસ્ટ ફોટોશૂટ

  ફિલ્મ મિર્જીયા થી બોલીવુડમાં ડેબ્યુ કરનારી Saiyami Kher નું એક લેટેસ્ટ ફોટોશૂટ જોવામાં આવ્યું છે. તેમને આ ફોટોશૂટ સ્વિમસુટ માટે કરાવ્યું છે. આ ફોટોશુટના બધા ફોટોસ બ્લેક એન્ડ વ્હાઈટ છે.

  બોલીવુડ અભિનેત્રી સૈયામી ખેરનું લેટેસ્ટ ફોટોશૂટ

  સૈયામી ખેર આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોસમાં પણ સુંદર દેખાઈ રહી છે. એક ફોટામાં તે ગોગલ્સ લાગાયેલી જોવા મળી રહી છે તો એક ફોટામાં તે સ્વિમપુલમાં દેખાડી રહી છે. આવી જ રીતે અન્ય ફોટોસમાં તેમનું ગ્લેમરસ લુક જોવા મળી રહ્યું છે.

  બોલીવુડ અભિનેત્રી સૈયામી ખેરનું લેટેસ્ટ ફોટોશૂટ

  તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની ફોટોસ શેર કરી છે.

  બોલીવુડ અભિનેત્રી સૈયામી ખેરનું લેટેસ્ટ ફોટોશૂટ

  સૈયામી ખેરે ૨૦૧૫ માં સાઉથની ફિલ્મ ‘રે’ થી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તે ૨૦૦૬ માં આવેલી ફિલ્મ ‘મિર્જીયા’ થી તેમને બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. તેમ છતાં, તેમની પ્રથમ જ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી.

  બોલીવુડ અભિનેત્રી સૈયામી ખેરનું લેટેસ્ટ ફોટોશૂટ

  તેમ છતાં, સૈયામી ખેરની પાસે અત્યારે કોઇપણ ફિલ્મ ઓફર નહિ.

  The post જુઓ…બોલીવુડ અભિનેત્રી Saiyami Kher નું લેટેસ્ટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.


  0 0

  Airlift Real Hero Mathunny Mathews passed away Akshay Kumar pays Tribute

  'Airlift’ માં અક્ષય કુમારે રણજીત કત્યાલની ભૂમિકા નિભાવી હતી. આ પાત્રથી ચાહકોને રણજીત ક્ત્યાલ નામના આ વ્યક્તિથી પરિચય કરાવ્યો હતો જેણે ૯૦ ના દાયકામાં અગણિત કુંટુંબોને કુવૈત અને ઈરાકથી ભારત લાવવામાં મદદ કરી હતી.

  આ રીયલ લાઈફમાં રણજીત ક્ત્યાલનું નામ સની મૈથ્યુ છે અને હવે તે આપણા વચ્ચે રહ્યા નથી. સની મૈથ્યુને હંમેશા ઈતિહાસના પાનામાં તેમના મજબુત ઈરાદા અને પ્રશંસનીય કામ માટે યાદ કરવામાં આવશે.

  ૯૦ ના દાયકામાં એર ઇન્ડિયાએ આટલી મોટી સંખ્યામાં લોકોને એકજુથ કર્યા અને રેકોર્ડ બનાવ્યો હતો. સની મૈથ્યુના મુત્યુની જાણકારી ફિલ્મકાર
  નિખિલ અડવાણીએ ટ્વીટ કરી આપી અને ત્યાર બાદ અભિનેતા અક્ષય કુમારે પણ તેમના આ મુત્યુ પર શોખ વ્યક્ત કર્યો છે.

  સની મૈથ્યુ ભારતના કેરલથી હતા અને તેમને ૧,૭૦,૦૦૦ કુંટુંબને નવું જીવન આપ્યું હતું. સની મૈથ્યુના મુત્યુથી તેમના કુંટુંબ સહિત તેમના ચાહનારાઓ શોખના માહોલમાં છે.

  The post ના રહ્યા રીયલ લાઈફના ‘Airlift’ ના હીરો, અક્ષય કુમારે આપી શ્રદ્ધાજલી appeared first on Vishva Gujarat.


  0 0

  Priyanka Chopra

  હોલિવુડમાં પોતાના પ્રોજેક્ટ્સમાં Priyanka Chopra ને સારી સફળતા મળી છે. તેવામાં હવે તેની બોલિવુડમાં વાપસી પર પ્રશ્નો ઉઠી રહ્યા હતા. પરંતુ આ બધા અંદાજો ખોટા સાબિત કરી Priyanka Chopra ના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. જય ગંગાજળ પછી પ્રિયંકા ચોપડા બોલિવુડથી દૂર થઇ ગઈ હતી પરંતુ હવે તેની બોલિવુડમાં વાપસી નક્કી છે. ખાસ વાત એ છે કે, તે હવે એક બાયોપિકમાં નજર આવશે. જી હાં, અંતરિક્ષની ઉડાન ભરનાર ભારતની પુત્રી કલ્પના ચાવલા પર ફિલ્મ બનવાની છે.

  પ્રાપ્ત માહિતી મુજબ, દેસી ગર્લ પ્રિયંકાએ તેના આગામી પ્રોજેક્ટ માટે કલ્પના ચાવલા પર આધારિત બાયોપિક સાઈન કરી લીધી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ચોપડાની ટીમ એક વર્ષ કરતા પણ વધારે સમયથી આ પ્રોજેક્ટમાં સામેલ હતી અને તાજેતરમાં તેની સ્ક્રીપ્ટ ફાઈનલ થઇ છે. ફિલ્મની નિર્દેશક પ્રિયા મિશ્રાએ આ ખબરની પુષ્ટિ કરી અને જણાવ્યું કે, તે છેલ્લા સાત વર્ષથી આ ફિલ્મ પર કામ કરી રહી છે. હવે તેના માટે પ્લેટફોર્મ તૈયાર થઇ ગયું છે અને એક નવા પ્રોડક્શન બેનર આ પ્રોજેક્ટમાં રોકાણ કરશે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તર પર બનાવવામાં આવશે.

  ફિલ્મની ડિરેક્ટર પ્રિયા મિશ્રાએ કલ્પના ચાવલાની બાયોપિક માટે ઘણું સંશોધન કર્યું છે. તેના માટે તે કલ્પનાના માતા-પિતા અને ભાઈ સાથે ઘણીવાર મુલાકાત કરી ચૂકી છે. તમને જણાવી દઈએ કે, પ્રિયા એક ટીવી ચેનલની ક્રિએટીવ હેડ રહી ચૂકી છે અને આ પ્રોજેક્ટ માટે મહેનત કરી રહી છે.

  The post Confirmed: કલ્પના ચાવલા બની Priyanka Chopra ભરશે અંતરિક્ષની ઉડાન appeared first on Vishva Gujarat.


  0 0

  Akshay Kumar's 2.0 release postponed to Republic Day 2018 weekend

  બોલિવુડમાં વર્ષની શરૂઆત બે બિગ બજેટની ફિલ્મોના કલેશ સાથે થઇ હતી અને તેની સીધી અસર તેના બોક્સ ઓફિસ કલેક્શન પર પડી હતી. આ વર્ષે આ પ્રકારની ઘણી મોટી ફિલ્મો પરસ્પર ટકરાવા માટે તૈયાર છે. આ વાતને સમજતા Akshay Kumar સ્ટારર '2.૦' ની રિલીઝ ડેટ દિવાળીથી વધારી આગળ કરી દેવામાં આવી છે પરંતુ ક્લેશનું સંકટ હજુ પણ ખતમ થયું નથી. વર્ષ ૨૦૧૮ માં Akshay Kumar ની 2.0 રિલીઝ કરવામાં આવશે પરંતુ આ ચક્કરમાં હવે તેમની ફિલ્મ વર્ષ ૨૦૧૮ ફર્સ્ટ મહાક્લેશનું કારણ બની શકે છે.

  ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ નાં રોજ નીરજ પાંડેની ફિલ્મ 'અય્યારી' સાથે તેમની ફિલ્મ ટકરાશે. આ ફિલ્મમાં અક્ષયના ક્લોઝ ફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં છે. તો બીજી તરફ આ જ તારીખે સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ચંદા મામા દૂર કે પણ રિલીઝ થશે. ૨૬ જાન્યુઆરી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન માટે ઘણું સારું સાબિત થાય છે. કારણકે આ દિવસે રજા હોવાના કારણે તેનો ફાયદો મળે છે. તો હવે તે જોવું દિલચસ્પ હશે કે, આ કલેશ રોકવા માટે આ ફિલ્મ નિર્માતા શું તરકીબ કરે છે.

  ઉલ્લેખનીય છે કે, સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ૨.૦ ની રિલીઝ ડેટ ટળી ગઈ છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થવાની હતું પરંતુ હવે આ ફિલ્મ આગામી વર્ષે ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મની ટક્કર બોક્સ ઓફિસ પર અજય દેવગણની 'ગોલમાલ અગેન' અને આમિર ખાનની 'સિક્રેટ સુપરસ્ટાર' સાથે થવાની હતી. આ કારણે છેલ્લા ઘણા દિવસોથી ફિલ્મ ચર્ચામાં હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક વૈજ્ઞાનિકની ભૂમિકામાં જોવા મળશે. અક્ષયના રોલનું નામ રિચર્ડ હશે. અક્ષયે આ રોલ માટે પોતાનો લૂક એકદમ બદલી નાખ્યો છે.

  The post ૨૦૧૮ માં બોક્સ ઓફિસ પર થશે મહાકલેશ, આ ફિલ્મ સાથે ટકરાશે Akshay ની ‘2.0’ appeared first on Vishva Gujarat.


  0 0

  Photos 'Kumkum Bhagya' actress Shikha Singh aka Aaliya with Boyfriend

  Shikha Singh aka Aaliya with Boyfriend

  shikha 1

  ટીવી એક્ટ્રેસ શિખા સિંહ અત્યારે પોપ્યુલર સીરીયલ 'કુમકુમ ભાગ્ય' માં આલિયાનો રોલ નિભાવી રહી છે. સીરીયલમાં ભલે આલિયા પૂરવનાં પ્રેમમાં પાગલ હોય પણ રીયલ લાઈફમાં આલિયા એટલે કે શિખાને સાચ્ચો પ્રેમ મળી ગયો છે. રીપોર્ટસ મુજબ, શિખા તેના જૂના મિત્ર કરણ શાહને ડેટ કરી રહી છે.

  રીપોર્ટસ મુજબ, શિખા અને કરણ ફ્રી સમયમાં હોલીડે પર એકબીજા સાથે વિતાવે છે. અત્યારે શોમાં આલિયા એટલે કે શિખાની સચ્ચાઈ બાહર આવી ગઈ છે. પ્રજ્ઞાએ મહેરા ફેમેલીની સામે આલિયાની અસલીયત લાવીને મૂકી દીધી છે. જેથી અત્યારે આલિયા પાસે શોમાં કરવા માટે કંઈ જ નથી એટલે અત્યારે તે તેના બોયફ્રેન્ડ કરણ શાહ સાથે રજાઓ ગાળી રહી છે. શિખાએ કરણ સાથે પોતાના આ ફોટા તેના ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે. આગળ જુઓ વધુ ફોટા...

  Shikha Singh aka Aaliya with Boyfriend

  shikha 2

  Shikha Singh aka Aaliya with Boyfriend

  shikha 3

  Shikha Singh aka Aaliya with Boyfriend

  shikha 4

  Shikha Singh aka Aaliya with Boyfriend

  shikha 5

  Shikha Singh aka Aaliya with Boyfriend

  shikha 6

  Shikha Singh aka Aaliya with Boyfriend

  shikha 7

  Shikha Singh aka Aaliya with Boyfriend

  shikha 8

  Shikha Singh aka Aaliya with Boyfriend

  shikha 9

  Shikha Singh aka Aaliya with Boyfriend

  shikha 10

  Shikha Singh aka Aaliya with Boyfriend

  shikha 11

  Shikha Singh aka Aaliya with Boyfriend

  shikha 12

  Shikha Singh aka Aaliya with Boyfriend

  shikha 13

  Shikha Singh aka Aaliya with Boyfriend

  shikha 14

  Shikha Singh aka Aaliya with Boyfriend

  shikha 15

  Shikha Singh aka Aaliya with Boyfriend

  shikha 16

  Shikha Singh aka Aaliya with Boyfriend

  shikha 17

   

  The post Photos : આ છે ‘Kumkum Bhagya’ ની ‘આલિયા’ નો રીયલ લાઈફ બોયફ્રેન્ડ appeared first on Vishva Gujarat.


  0 0

  Dangal

  ચીનમાં આમિર ખાનની ફિલ્મ Dangal બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. દંગલ ૧૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરનાર બીજી ફિલ્મ બની ગઈ છે. ભારતીય સિનેમામાં બાહુબલી-2 કમાણીનો આ આંકડો પાર કરનાર ફર્સ્ટ ફિલ્મ છે. દંગલે અત્યાર સુધી ૭૩૧.૩૬ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પ્રકારે દંગલની વર્લ્ડવાઈડ કમાણી ૧૫૦૧.૬૪ કરોડ રૂપિયા થઇ ગઈ છે. બાહુબલી 2 કરતા અત્યાર સુધી વર્લ્ડવાઈડ આંકડાથી દંગલ લગભગ ૩૭ કરોડ રૂપિયા પાછળ છે. જે પ્રકારે ચીનમાં દંગલે રફતાર પકડી છે તેનાથી અત્યારે એવું લાગી રહ્યું છે કે, દંગલ વર્લ્ડવાઈડ કમાણીના મામલે બહુ જલ્દી બાહુબલી -2 ને પાછળ છોડી શકે છે.

  ઉલ્લેખનીય છે કે, બોલિવુડનાં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ 'દંગલ' દુનિયાભરમાં પૈસા અને નામ કમાવ્યા પછી હવે ભારતના પાડોશી દેશ ચીનમાં રિલીઝ કરવામાં આવી છે. ચીનમાં આ ફિલ્મે રિલીઝ થયાના પ્રથમ દિવસે ૧૫ કરોડનો બિઝનેશ કર્યો હતો. આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'દંગલ' એકવાર ફરીથી અખાડામાં આવી ગઈ છે. ભારતમાં તાબડતોડ કમાણી અને ઘણા રેકોર્ડ્સ તોડ્યા પછી એકવાર ફરીથી દંગલ નવો રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે.

  ફિલ્મ દંગલનું નામ ચીનમાં બીજું રાખવામાં આવ્યું છે. ચીનની ભાષામાં દંગલ 'શુઓઈ જીયાઓ બાબા' તેનો મતલબ છે પિતાજી ચલો કુશ્તી લડે. જો કે, આમિરનાં ફેંસ ચીનમાં પણ ઘણા છે એટલે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ ફિલ્મને દમદાર રિસ્પોન્સ મળશે. કારણકે તેમની છેલ્લી 3 ફિલ્મ પીકે, 3 ઈડિયટ્સ અને ધૂમ 3 ચીનના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચૂકી છે.

  The post ચીનમાં Dangal ની ધાકડ કમાણી, બાહુબલી-2 ને ટક્કર આપવા માટે તૈયાર appeared first on Vishva Gujarat.


  0 0

  Sonam Kapoor

  Sonam Kapoor

  દીપિકા પાદુકોણ અને એશ્વર્યા રાય બચ્ચન પછી હવે ૭૦ માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં Sonam Kapoor નો જલવો જોવા મળ્યો હતો. રવિવારે રાત્રે Sonam Kapoor એ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનાં રેડ કારપેટ પર ઉતરી હતી. અહીં Sonam Kapoor એ એલી સાબનો પિંક ડિઝાઈનર ગાઉન પહેર્યો હતો.

  સોનમ કપૂર

  લોરિયલ પેરિસની બ્રાંડ એમ્બેસેડર સોનમ આ ડીપનેક શિફોન ગાઉનમાં વધારે સુંદર લાગી રહી હતી.સોનમે તેના લૂકને કલ્યાણ જ્વેલરીની ઈયરરિંગ્સ, લાઈટ મેકઅપ અને પિંક લિપસ્ટિકથી કમ્પલીટ કર્યો હતો. બહેન રિયા કપૂર દ્ધારા સ્ટાઇલ કરવામાં આવેલ આ લૂકમાં સોનમ વધારે શાનદાર લાગી રહી હતી.

  સોનમ કપૂર

  કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ધમાકેદાર શરુઆત થઇ ગઈ છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરની બેસ્ટ ફિચર અને ડોકયુમેન્ટરી ફિલ્મોની સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને રેડ કારપેટ પર દુનિયાભરની સુંદર હસીનાઓ પોતાનો જલવો વિખેરતી જોવા મળે છે.

  સોનમ કપૂર

  દીપિકાએ રેડ કારપેટ પર પ્રથમ દિવસે હાજરી આપી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, દીપિકા પાદુકોણ ૧૭-૧૮ મે નાં રોજ રેડ કારપેટ પર, એશ્વર્યા રાય ૧૯-૨૦ મે નાં રોજ સોનમ કપૂર ૨૧-૨૨ મે નાં રોજ રેડ કારપેટ પર ચાલશે.

  સોનમ કપૂર

  ઉલ્લેખનીય છે કે, 17 મેથી ૭૦ મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરુ થયો છે જે ૨૮ મે સુધી ચાલશે. ઇન્ડિયા માટે આ ફિલ્મ ફેસ્ટિવલ ખાસ છે કારણકે તેમાં બોલિવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર અને દીપિકા પાદુકોણ પણ રેડ કારપેટ પર નજર આવશે. આ ત્રણેય એક્ટ્રેસ રેડ કારપેટ પર ફેશન બ્રાંડ લોરિયલ પેરિસનું નેતૃત્વ કરશે. 

  The post Cannes 2017: રેડ કારપેટ પર જોવા મળ્યો Sonam Kapoor નો જલવો appeared first on Vishva Gujarat.


  0 0

  Deepika Singh

  સ્ટાર પ્લસનો ચર્ચિત ટીવી શો 'દિયા ઔર બાતી હમ' ની સંધ્યા રાઠી એટલે કે એક્ટ્રેસ Deepika Singh  માતા બની ગઈ છે. Deepika Singh એ પુત્રને જન્મ આપ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, દીપિકા સિંહે શનિવારે સવારે 9 વાગ્યે પુત્રને જન્મ આપ્યો હતો. આ તેમનું પ્રથમ બાળક છે. પ્રાપ્ત માહિતી મુજબ, દીપિકાનાં પતિ રોહિત ગોયલે જણાવ્યું કે, માતા અને પુત્ર બંને સ્વસ્થ છે. અમે વધારે ખુશ છીએ. તમને જણાવી દઈએ કે, દીપિકા સિંહે તેનો પ્રેગ્નન્સી પીરીયડ વધારે એન્જોય કર્યો છે. દીપિકાએ તેના કેટલાક ફોટા અને વિડીયો પોતાન ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે. આ ફોટામાં દીપિકા સિંહ બેબી બંપ સ્પોટ કરતા નજર આવી હતી.

  ઉલ્લેખનીય છે કે, દીપિકાએ ૨ મે, ૨૦૧૪ ના રોજ ડિરેક્ટર રોહિત રાજ ગોયલ સાથે મેરેજ કર્યા હતા. ફેમસ ટીવી શો ‘દિયા ઓર બાતી હમ’ ની સંધ્યા બિંદણી ભલે તમને સીધી સાદી દેખાતી હોય પણ રીયલ લાઈફમાં તે ઘણી જ મસ્તીખોર અને ફેશનેબલ છે. ટીવી પર તે ભલે સાડીમાં ભાભોની સેવા કરતી દેખાય છે અને આઈપીએસની વર્દીમાં ક્રાઈમ સામે લડતી હોય પણ હકીકતમાં તે ફરવાની શોખીન અને બધા સાથે હસી મજાક કરતી રહે છે.

  તમને જણાવી દઈએ કે, લોકપ્રિય ટીવી સીરીયલ 'દિયા ઔર બાતી હમ' ગયા વર્ષે બંધ થઇ ગઈ હતી અને તેની બીજી સીઝન શરુ થઇ છે. બીજી સીઝનનું નામ 'તુ સૂરજ મેં સાંજ પિયાજી' છે. શો નું નામ 'દિયા ઔર બાતી હમ' ના ટાઈટલ ટ્રેક માંથી લેવામાં આવ્યું છે. 'દિયા ઔર બાતી હમ' માં સંધ્યા રાઠીનો રોલ પ્લે કરનાર દીપિકા સિંહ અને તેના પતિ સૂરજ રાઠીનો રોલ પ્લે કરનાર અનસ રાશિદ નવા શોનો ભાગ નથી. આ શો સંધ્યાના બાળકો વેદ અને કનક પર આધારિત છે.

  The post ‘દિયા ઔર બાતી હમ’ ફેમ Deepika Singh એ આપ્યો પુત્રને જન્મ appeared first on Vishva Gujarat.


  0 0

  Tv Actress Mouni Roy will debut opposite Akshay Kumar

  કલર્સ ટીવીનો ફેમસ શો 'નાગિન-2' માં શિવાંગીનો રોલ પ્લે કરનાર ટીવી એક્ટ્રેસ Mouni Roy અત્યારે સફળતાની ટોચ પર છે. ટેલીવિઝનમાં સફળતા મેળવ્યા પછી હવે ટેલીવિઝનની નાગિન એટલે કે, Mouni Roy મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. એવી ખબર સામે આવી રહી છે કે, મૌની રોય અક્ષય કુમારની ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કરશે. પ્રાપ્ત માહિતી મુજબ, મૌની રોય અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ હોઈ શકે છે. બોલિવુડનાં ખેલાડી કુમારની આ ફિલ્મનું નામ 'ગોલ્ડ' છે, જેનું નિર્દેશન રીમા કાગતી કરી રહી છે. ફિલ્મની સ્ટોરી ભારતીય હોકી ટીમના કોચ બલવીર સિંહ પર આધારિત છે. આ એક બાયોપિક છે. તેનું પ્રોડક્શન ફરહાન અખ્તર અને રીતેશ સિધવાનીની કંપની કરી રહી છે.

  આ ફિલ્મ વર્ષ ૨૦૧૮ માં રિલીઝ થશે. ફિલ્મ એક સ્પોર્ટ્સ ડ્રામા હશે. ફિલ્મની સ્ટોરી ભારતીય હોકી ટીમના કોચ બલવીર સિંહની હશે. જેમણે દેશને વર્ષ ૧૯૪૮,૧૯૫૨ અને ૧૯૫૬ નાં ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. જો કે, હજુ સુધી તેનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થવાનું બાકી છે. પહેલા એવી ખબર સામે આવી હતી કે, બોલિવુડમાં સૌથી મોટા દિલવાળા સલમાન ખાન એક પછી એક ઘણી હિરોઈનને લોન્ચ કર્યા પછી 'નાગિન' મૌની રોયને લોન્ચ કરવાના છે. સલમાન ખાનને મૌનીમાં એક હિરોઈનની ક્વોલિટી જોવા મળે છે. ખુદ મૌની પણ મોટા પડદા પર કામ કરવા માંગે છે. સલમાન ખાન જ્યારે બિગબોસનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે પણ મૌની ઘણા એપિસોડમાં જોવા મળી હતી. મૌની અને સલમાનના ફેંસ ત્યારથી ઈચ્છે છે કે, બંને સાથે ફિલ્મમાં જોવા મળે.

  The post સલમાન નહિ, આ એક્ટરની સાથે બોલિવુડમાં ડેબ્યુ કરશે ‘નાગિન’ Mouni Roy appeared first on Vishva Gujarat.


  0 0

  Kangana Ranaut to play an 80-year-old in her directorial debut 'Teju'

  બોલિવુડની ફેમસ એક્ટ્રેસ Kangana Ranaut અપકમિંગ ફિલ્મ 'તેજુ' માં ૮૦ વર્ષની વૃધ્ધાનાં રોલમાં નજર આવશે. સૌથી ખાસ વાત એ છે કે, આ ફિલ્મનું નિર્દેશન પણ કંગનાં પોતે કરશે. આ વર્ષે ડિસેમ્બરમાં હિમાચલ પ્રદેશનાં પહાડી વિસ્તારમાં આ ફિલ્મનું શૂટિંગ શરુ થશે અને આગામી વર્ષના અંતમાં આ ફિલ્મ રિલીઝ થશે. કંગનાએ તેની ઘોષણા કરતા કહ્યું કે, આ ફિલ્મથી તે નિર્દેશક ઇન્ડસ્ટ્રીમાં પોતાની નવી પારીની શરૂઆત કરવા જઈ રહી છે અને આ કારણે તેને આ પડકારરૂપ ભૂમિકા પસંદ છે.

  કંગન મુજબ, જીવનના અંતિમ પડાવ પર આપણે પોતાને અને બીજાને જે પ્રશ્નો કરીએ છે, આ ફિલ્મ તે પ્રશ્નોના ઉત્તર હળવા અને ખુશનુમા અંદાજમાં શોધવાનો પ્રયત્ન કરશે અને તેમાં તેજુની પર્સનાલીટી પણ સામે આવશે. ફિલ્મની સ્ટોરી વિશે જણાવતા કંગનાએ કહ્યું કે, તેજુનું તેના પરદાદા-દાદી પાલન પોષણ કરે છે. કારણકે તેના ભાઈ અક્ષયનાં જન્મ પછી તેની માતાને બંને બાળકોને એક સાથે ઉછેરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

  પોતાના કિરદાર વિશે કંગનાએ કહ્યું કે, તે વધારે ખુશમિજાજ અને હિંમતવાન મહિલા હશે જે પોતાને ક્યારેય વૃધ્ધ માનતી નથી. તેજુ એક એવી મહિલાની સ્ટોરી જે મોતની નજીક પહોચી રહી છે પરંતુ તે દુનિયા છોડી જવા માટે તૈયાર નથી. ૨૦૧૮ માં આ ફિલ્મ પૂર્ણ થવાની સંભાવના છે અને આ ફિલ્મ હિમાચલનાં જીવનને દર્શાવશે. કંગનાએ જણાવ્યું કે, આ ફિલ્મમાં પ્રાકૃતિક સુંદરતા તો હશે જે તેની સાથે આ તેની બોલિવુડમાં આવ્યા પહેલાના જીવનની ઝલક બતાવવામાં આવશે.

  The post Kangana Ranaut ભજવશે ૮૦ વર્ષની વૃધ્ધાનો રોલ, દેખાશે કંઇક આવી appeared first on Vishva Gujarat.


  0 0

  Shahrukh Khan Daughter Suhana turns 17 Today check Stylish Pics

  Shahrukh Khan ની પુત્રી સુહાનાની તસ્વીરો

  અભિનેતા Shahrukh Khan અને ગૌરી ખાનની પુત્રી સુહાના ૧૭ વર્ષની થઈ ગઈ છે. ગૌરી ખાને ટ્વીટર પર પુત્રીની તસ્વીર પોસ્ટ કરી તેને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. આ ફોટામાં સુહાના સુંદર દેખાઈ રહી છે.

  શાહરૂખ ખાનની પુત્રી સુહાનાની તસ્વીરો

  તમને જણાવી દઈએ કે, સુહાના બોલીવુડની મોસ્ટ પોપ્પુલર સ્ટાર ડોટર્સમાંથી એક છે. તેમનો જન્મ ૨૫ મે ૨૦૦૦ ના મુંબઈમાં થયો હતો.

  શાહરૂખ ખાનની પુત્રી સુહાનાની તસ્વીરો

  સુહાના તેમ છતાં મુંબઈના ધીરુભાઈ અંબાણી શાળામાં અભ્યાસ કરી રહી છે. પિતાની જેમ જ સુહાના પણ પોતાની કારકિર્દી બોલીવુડમાં બનાવવા ઈચ્છેશે.

  શાહરૂખ ખાનની પુત્રી સુહાનાની તસ્વીરો

  તેમને એક્ટિંગનો ખુબ જ શોખ છે. શાળા કોમ્પિટિશનમાં તે પોતાની એક્ટિંગની કલા દેખાડી ચુકી છે. એક નજર કરીએ સુહાનાની બાળપણની અત્યાર સુધીની તસ્વીરો...

  શાહરૂખ ખાનની પુત્રી સુહાનાની તસ્વીરો

  શાહરૂખ ખાનની પુત્રી સુહાનાની તસ્વીરો

  શાહરૂખ ખાનની પુત્રી સુહાનાની તસ્વીરો

  શાહરૂખ ખાનની પુત્રી સુહાનાની તસ્વીરો

  શાહરૂખ ખાનની પુત્રી સુહાનાની તસ્વીરો

  શાહરૂખ ખાનની પુત્રી સુહાનાની તસ્વીરો

  The post ૧૭ વર્ષની થઈ Shahrukh Khan ની પુત્રી, જુઓ સુહાનાની તસ્વીરો appeared first on Vishva Gujarat.


older | 1 | .... | 173 | 174 | (Page 175) | 176 | 177 | .... | 200 | newer