Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Amitabh અને જયા સેલિબ્રેટ કરી રહ્યા છે ૪૪મી વેડિંગ એનિવર્સરી, શેર કર્યો આ યાદગાર કિસ્સો

$
0
0

Amitabh Bachchan

સદીના મહાનાયક Amitabh Bachchan આજે તેમના મેરેજની ૪૪ મી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. Amitabh Bachchan અને જયા બચ્ચન 3 જૂન, ૧૯૭૩ નાં રોજ લગ્નગ્રંથીથી જોડાયા હતા. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન બોલિવુડ ફિલ્મ 'બંસી બિરજુ' અને 'એક નજર' માં સાથે નજર આવ્યા હતા. ત્યારબાદ બંને મેરેજ કરવાનો નિર્ણય લીધો હતો. ૭૪ વર્ષના અમિતાભ બચ્ચને તેમના જીવનની ખાસ ક્ષણને યાદ કરતા પોતાના મેરેજ સાથે જોડાયેલ કિસ્સો શેર કર્યો છે.

અમિતાભ બચ્ચને જણાવ્યું કે, 3 જૂન ૧૯૭૩ નાં રોજ જ્યારે ધીમો-ધીમો વરસાદ પડવાનો શરુ થયો હતો ત્યારે અમારા પાડોશી તેમના ઘરેથી ભાગતા આવ્યા અને કહ્યું મેરેજ જલ્દી શરુ કરો વરસાદ પડવાનો છે. મેરેજ પહેલા વરસાદ પડવો સારા શુકન છે. આ ખાસ અવસર પર મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પત્ની જયાને એક ખાસ રીતે એનિવર્સરી વિશ કરી છે.

અમિતાભે તેમના ટ્વીટર એકાઉન્ટ પર પોતાનો અને જયાનો એક ફોટો સાથે શેર કર્યો છે. જુનિયર બચ્ચન અભિષેકે પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમિતાભ અને જયા બચ્ચનનો ફોટો શેર કરી એનિવર્સરી વિશ કરી છે. મેરેજ પછી પણ અમિતાભ અને જયા બચ્ચને એકસાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે ઝંઝીર,અભિમાન, ચુપકે-ચુપકે, શોલે, સિલસિલા અને કભી ખુશી કભી ગમ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે.

જયા અને અમિતાભે ફિલ્મોની અસર ક્યારેય પોતાની પર્સનલ લાઈફ પર પડવા દીધી નથી. અભિષેક અને શ્વેતાના જન્મ પછી જયાએ તેમની ફિલ્મી કારકિર્દી ખતમ કરી દીધી તો બીજી તરફ, અમિતાભ બચ્ચન આજે પણ ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગ કરતા જોવા મળે છે.

The post Amitabh અને જયા સેલિબ્રેટ કરી રહ્યા છે ૪૪મી વેડિંગ એનિવર્સરી, શેર કર્યો આ યાદગાર કિસ્સો appeared first on Vishva Gujarat.


સલમાન નહિ, આ એક્ટરની સાથે બોલિવુડમાં ડેબ્યુ કરશે ‘નાગિન’ Mouni Roy

$
0
0

Tv Actress Mouni Roy will debut opposite Akshay Kumar

કલર્સ ટીવીનો ફેમસ શો 'નાગિન-2' માં શિવાંગીનો રોલ પ્લે કરનાર ટીવી એક્ટ્રેસ Mouni Roy અત્યારે સફળતાની ટોચ પર છે. ટેલીવિઝનમાં સફળતા મેળવ્યા પછી હવે ટેલીવિઝનની નાગિન એટલે કે, Mouni Roy મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. એવી ખબર સામે આવી રહી છે કે, મૌની રોય અક્ષય કુમારની ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કરશે. પ્રાપ્ત માહિતી મુજબ, મૌની રોય અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ હોઈ શકે છે. બોલિવુડનાં ખેલાડી કુમારની આ ફિલ્મનું નામ 'ગોલ્ડ' છે, જેનું નિર્દેશન રીમા કાગતી કરી રહી છે. ફિલ્મની સ્ટોરી ભારતીય હોકી ટીમના કોચ બલવીર સિંહ પર આધારિત છે. આ એક બાયોપિક છે. તેનું પ્રોડક્શન ફરહાન અખ્તર અને રીતેશ સિધવાનીની કંપની કરી રહી છે.

આ ફિલ્મ વર્ષ ૨૦૧૮ માં રિલીઝ થશે. ફિલ્મ એક સ્પોર્ટ્સ ડ્રામા હશે. ફિલ્મની સ્ટોરી ભારતીય હોકી ટીમના કોચ બલવીર સિંહની હશે. જેમણે દેશને વર્ષ ૧૯૪૮,૧૯૫૨ અને ૧૯૫૬ નાં ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. જો કે, હજુ સુધી તેનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થવાનું બાકી છે. પહેલા એવી ખબર સામે આવી હતી કે, બોલિવુડમાં સૌથી મોટા દિલવાળા સલમાન ખાન એક પછી એક ઘણી હિરોઈનને લોન્ચ કર્યા પછી 'નાગિન' મૌની રોયને લોન્ચ કરવાના છે. સલમાન ખાનને મૌનીમાં એક હિરોઈનની ક્વોલિટી જોવા મળે છે. ખુદ મૌની પણ મોટા પડદા પર કામ કરવા માંગે છે. સલમાન ખાન જ્યારે બિગબોસનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે પણ મૌની ઘણા એપિસોડમાં જોવા મળી હતી. મૌની અને સલમાનના ફેંસ ત્યારથી ઈચ્છે છે કે, બંને સાથે ફિલ્મમાં જોવા મળે.

The post સલમાન નહિ, આ એક્ટરની સાથે બોલિવુડમાં ડેબ્યુ કરશે ‘નાગિન’ Mouni Roy appeared first on Vishva Gujarat.

જુઓ…સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

$
0
0

સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-1
આ સ્ટાર પ્લસનો શો સાથ નિભાના સાથિયાની પ્રખ્યાત ગોપી વહુ છે. હંમેશા તમે તેમણે ઇન્ડીયન લુકમાં જ જોઈ હશે. પરંતુ તમને જણાવી દઈએ કે, ટીવીની આ વહુ સંસ્કારી હોવાની સાથે હોટ પણ છે.

સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-2

દેવોલીના અત્યારના દિવસોમાં કેલેન્ડર શૂટ માટે મલેશિયા ગઈ છે.

સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-3

ગોપી વહુ એટલે દેવોલીનાએ આ ફોટોશૂટના ફોટોસ શેર કર્યા છે.

સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-4

ટીવી શોમાં ભલે તે દાદીના રોલમાં જોવા મળે છે. પરંતુ રિયલ લાઈફમાં શું છે તેમણે તે તેમણે દેખાડ્યું છે. હકીકતમાં ગોપી આ ફોટોસમાં ઘણી બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ દેખાઈ રહી છે.

સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-6

દેવોલીના ટીવી શો સાથ નિભાના સાથિયાનો જાણીતો ચહેરો છે. આ શો સાંજે ૭ વાગે સ્ટાર પલ્સ પર આવે છે.

સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-7

દેવોલીના ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટીવ છે. તે ઘણી વખત તસ્વીરો શેર કરતી રહે છે.

સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-8

દેવોલીનાને ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન ૨ ના ઓડિશનના દ્વ્રારા નોટિસ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે એનડીટીવી ઇમેજિનનો શો સંવારે સબકે સપને પ્રીતોમાં કામ કરવાની ઓફર મળી હતી.

The post જુઓ…સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ appeared first on Vishva Gujarat.

Confirm: આ અભિનેતાની સાથે બોલિવુડમાં એન્ટ્રી કરશે Sara Ali Khan

$
0
0

Sara Ali Khan

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી Sara Ali Khan ના બોલિવુડમાં ડેબ્યુને લઈને ઘણી ખબરો સામે આવે છે. તેના વિશે ઘણી ચર્ચાઓ પણ થઇ છે. ક્યારેક એવી ખબર સામે આવી હતી કે, Sara Ali Khan કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' થી બોલિવુડમાં ડેબ્યુ કરશે તો ક્યારેક એવા રીપોર્ટસ સામે આવ્યા છે કે, રિતિક રોશનની અપોઝીટ ફિલ્મમાં નજર આવશે. જો કે, હજુ સુધી કન્ફર્મ થયું નથી.

ડિરેકટર અભિષેક કપૂરે કન્ફર્મ કર્યું છે કે, સારા તેમની અપકમિંગ ફિલ્મ 'કેદારનાથ' માં સુશાંત સિંહ રાજપૂતની સાથે ડેબ્યુ કરવાની છે. થોડા સમય પહેલા એવી ખબર સામે આવી હતી કે, કરણ જોહરે સારાને તેમની ફિલ્મ માટે સાઈન કરી છે. જો કે, થોડા દિવસ પહેલા કરણની બર્થડે પાર્ટીમાં સારા પણ દેખાઈ હતી. સારાની બોલિવુડમાં એન્ટ્રી હજુ ભલે નાં થઇ હોય પરંતુ તે અત્યારથી બોલિવુડનાં મોટા સ્ટાર્સ સાથે પોઝ આપતા નજર આવે છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન હવે મોટી થઇ ગઈ છે અને બહુ જલ્દી તે બોલિવુડમાં ડેબ્યુ કરવાની છે તેવા ન્યૂઝ સામે આવી રહ્યા છે. સારા ઘણીવાર બોલિવુડ ઈવેન્ટ્સ પર સ્પોટ થાય છે અને સોશિયલ મીડિયા પર તેના ફોટાને લઈને પણ ખૂબ ચર્ચા પણ થાય છે. તાજેતરમાં સારા અલી ખાનના એક ફોટાને લઈને ચર્ચા હતી. જી હાં,સારા અલી ખાને બોલિવુડના બાજીરાવ એટલે કે, રણવીરની સાથે એક ફોટો તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર પોસ્ટ કર્યો હતો.

The post Confirm: આ અભિનેતાની સાથે બોલિવુડમાં એન્ટ્રી કરશે Sara Ali Khan appeared first on Vishva Gujarat.

Vogue Magazine ની કવર ગર્લ બની સોનમ કપૂર

$
0
0

Bollywood Actress Sonam Kapoor Vogue Magazine Pics

Vogue Magazine ની કવર ગર્લ બની સોનમ કપૂર

બોલીવુડની ગ્લેમરસ દીવા સોનમ કપૂર એક વાર ફરીથી ચર્ચામાં છે. તેનું કારણ તેમની બોલ્ડનેસ તસ્વીરો છે.

વોગ મેગેઝિનની કવર ગર્લ બની સોનમ કપૂર

સોનમ કપૂરે વોગ મેગેઝીનના માટે ફોટોશૂટ કરાવ્યું છે.

વોગ મેગેઝિનની કવર ગર્લ બની સોનમ કપૂર

વોગ મેગેઝીનના જુનના કવર પેજ પર સોનમ જોવા મળવાની છે.

વોગ મેગેઝિનની કવર ગર્લ બની સોનમ કપૂર

સોનમ કપૂર હંમેશા જ પોતાના ચાહકોને લઈને ચર્ચાઓમાં રહે છે.

વોગ મેગેઝિનની કવર ગર્લ બની સોનમ કપૂર

પરંતુ આજકલ આ અભિનેત્રીની આ તસ્વીર ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે.

વોગ મેગેઝિનની કવર ગર્લ બની સોનમ કપૂર

છેલ્લા દિવસોમાં સોનમ કપૂર કાન્સ ફેસ્ટિવલમાં પણ પોતાના લુકને લઈને ચર્ચાઓમાં રહેલી છે.

વોગ મેગેઝિનની કવર ગર્લ બની સોનમ કપૂર

પોતાની બોલ્ડનેસ માટે પ્રખ્યાત સોનમ કપૂરે દેખાડી દીધું છે કે, તેણે ફેશન દીવા કેમ કહેવામાં આવે છે.

The post Vogue Magazine ની કવર ગર્લ બની સોનમ કપૂર appeared first on Vishva Gujarat.

આ છે Divyanka નું નવું ઘર, અંદરથી લાગે છે કંઇક આવું….

$
0
0

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka1

ટીવી સિરીયલ 'યે હે મોહબ્બતે' ની ઈશિતા ઉર્ફે દિવ્યાંકા ત્રિપાઠીએ ૮ જુલાઈએ વિવેક દહિયા સાથે મેરેજ કરી નવા જીવનની શરૂઆત કરી છે. મેરેજ પછી દિવ્યાંકાએ મુંબઈમાં જ એક ૩ BHK નો ફ્લેટ ખરીધો હતો અને હવે તે તેના પતિ વિવેક સાથે ત્યાં રહે છે. દિવ્યાંકાનું આ નવું ઘર ખૂબ સુંદર છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka2

દિવ્યાંકાએ મેરેજ પછી મુંબઈમાં રહેવાનું મન બનાવ્યું હતું. તેના માટે તેમણે ગોરેગાંવમાં લગભગ ૧૨૬૦ સ્કવેર ફિટનું એક ઘર ખરીધું છે. આ ઘરનું ઈંટીરિયર વધારે સુંદર છે. આ સિવાય તેણે ઘરમાં ટ્રોફી રાખવા માટે અલગ જગ્યા બનાવી છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka3

દિવ્યાંકાના નવા ઘરની દિવાલો પર ગોલ્ડન કલરનુ પેન્ટ કરાવવામાં આવ્યું છે. આ સિવાય ઘરનું ફર્નિચર પણ આલીશાન છે. એટલું જ નહિ ઘરનું સિલીગ પણ બહુ સુંદર છે. ઘરના એક ખૂણામાં સુંદર મંદિર પણ છે જેનું નકશીકામ પણ સુંદર છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka4

ઉલ્લેખનીય છે કે, ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા તાજેતરમાં લગ્ન ગ્રંથી થી  જોડાયા છે. બંને ભોપાલમાં લગ્નના સાત ફેરા લીધા હતા. આ ફંક્શનમાં દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા. લગ્નની પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની રસમ થઈ હતી. આગળની સ્લાઈડમાં જુઓ દિવ્યાંકાના આલીશાન ઘરની ઝલક.....

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka5

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka6

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka7

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka8

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka9

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka10

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka11

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka12

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka13

The post આ છે Divyanka નું નવું ઘર, અંદરથી લાગે છે કંઇક આવું…. appeared first on Vishva Gujarat.

ઓમપ્રકાશ મેહરાની આગામી ફિલ્મમાં નજર આવશે Aishwarya Rai

$
0
0

Aishwarya Rai Bachchan to star in Rakeysh Omprakash Mehra’s new film

બોલીવુડ સુંદર મોમ ગણાતી અભિનેત્રી Aishwarya Rai Bachchan, કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હે મુશ્કેલ' માં અંતિમ બાર દેખાઈ હતી. હવે ખબર છે. Aishwarya Rai Bachchan નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મેહરાની આગમી ફિલ્મ 'ફ્નને ખાન' માં દેખાઈ શકે છે. એશ્વર્યાને આ ફિલ્મમાં સાઈન કરવાની વાત ચાલી રહી છે. આ ફિલ્મ સાથે જોડાયેલ એક ફોટો અભિનેતા અનિલ કપૂરે ગયા વર્ષે ટ્વીટર પર શેર કરી હતી.

ખરેખર આ ફિલ્મમાં અનિલ કપૂરને પહેલાથી જ સાઈન કરવામાં આવી ચુક્યું છે. આ ફિલ્મને મેહરા પ્રોડ્યુસ કરશે, જ્યારે એજ એ ડાયરેક્ટર અતુલ માંજરેકરની આ પહેલી ફિલ્મ હશે. આ ફિલ્મમાં અનિલ કપૂર એક સિંગરનાં પિતાનો રોલ નિભાવશે. જ્યારે એશ્વર્યાનો રોલ અત્યારે સ્પષ્ટ નથી થયો. જણાવવામાં આવી રહ્યું છે કે, આ એક કોમેડી સિંગિંગ વાર્તા પર આધારિત ફિલ્મ હશે. અત્યાર સુધી આ ફિલ્મ બનીને તૈયાર થઇ જવાની હતી પરંતુ 'મિર્જીયા' નાં લીધે ફિલ્મમાં કામ રોકાઈ ગયું હતું.

સુત્રો મુજબ જાણવા મળ્યું છે કે, આ ફિલ્મને KriArj Entertainment નાં બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મનો પાર્ટ એશ્વર્યા બની શકે છે. જોકે, અત્યારે તે વાતની કોઈ ઓફિશિયલ જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ હવે આ વર્ષનાં અંતમાં ફિલ્મ ફ્લોર પર આવી જશે. હાલમાં રાકેશ મેહરા પોતાની ફિલ્મ 'મેરે પ્યારે પ્રધાનમંત્રી' નાં કામમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ગાંધીગ્રામની યાત્રાથી પ્રેરિત હશે. જેમાં વધારે શૌચાલય બનાવવાના ફાયદા બતાવવાની કોશિશ કરવામાં આવી હશે. આ ફિલ્મ એક આઠ વર્ષમાં બાળક જ કનૈયાની વાર્તા હશે. જે પોતાની માતા માટે એક શૌચાલય બનાવવા માંગે છે.

The post ઓમપ્રકાશ મેહરાની આગામી ફિલ્મમાં નજર આવશે Aishwarya Rai appeared first on Vishva Gujarat.

૨૦૧૮ માં બોક્સ ઓફિસ પર થશે મહાકલેશ, આ ફિલ્મ સાથે ટકરાશે Akshay ની ‘2.0’

$
0
0

Akshay Kumar's 2.0 release postponed to Republic Day 2018 weekend

બોલિવુડમાં વર્ષની શરૂઆત બે બિગ બજેટની ફિલ્મોના કલેશ સાથે થઇ હતી અને તેની સીધી અસર તેના બોક્સ ઓફિસ કલેક્શન પર પડી હતી. આ વર્ષે આ પ્રકારની ઘણી મોટી ફિલ્મો પરસ્પર ટકરાવા માટે તૈયાર છે. આ વાતને સમજતા Akshay Kumar સ્ટારર '2.૦' ની રિલીઝ ડેટ દિવાળીથી વધારી આગળ કરી દેવામાં આવી છે પરંતુ ક્લેશનું સંકટ હજુ પણ ખતમ થયું નથી. વર્ષ ૨૦૧૮ માં Akshay Kumar ની 2.0 રિલીઝ કરવામાં આવશે પરંતુ આ ચક્કરમાં હવે તેમની ફિલ્મ વર્ષ ૨૦૧૮ ફર્સ્ટ મહાક્લેશનું કારણ બની શકે છે.

૨૬ જાન્યુઆરી ૨૦૧૮ નાં રોજ નીરજ પાંડેની ફિલ્મ 'અય્યારી' સાથે તેમની ફિલ્મ ટકરાશે. આ ફિલ્મમાં અક્ષયના ક્લોઝ ફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં છે. તો બીજી તરફ આ જ તારીખે સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ચંદા મામા દૂર કે પણ રિલીઝ થશે. ૨૬ જાન્યુઆરી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન માટે ઘણું સારું સાબિત થાય છે. કારણકે આ દિવસે રજા હોવાના કારણે તેનો ફાયદો મળે છે. તો હવે તે જોવું દિલચસ્પ હશે કે, આ કલેશ રોકવા માટે આ ફિલ્મ નિર્માતા શું તરકીબ કરે છે.

ઉલ્લેખનીય છે કે, સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ૨.૦ ની રિલીઝ ડેટ ટળી ગઈ છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થવાની હતું પરંતુ હવે આ ફિલ્મ આગામી વર્ષે ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મની ટક્કર બોક્સ ઓફિસ પર અજય દેવગણની 'ગોલમાલ અગેન' અને આમિર ખાનની 'સિક્રેટ સુપરસ્ટાર' સાથે થવાની હતી. આ કારણે છેલ્લા ઘણા દિવસોથી ફિલ્મ ચર્ચામાં હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક વૈજ્ઞાનિકની ભૂમિકામાં જોવા મળશે. અક્ષયના રોલનું નામ રિચર્ડ હશે. અક્ષયે આ રોલ માટે પોતાનો લૂક એકદમ બદલી નાખ્યો છે.

The post ૨૦૧૮ માં બોક્સ ઓફિસ પર થશે મહાકલેશ, આ ફિલ્મ સાથે ટકરાશે Akshay ની ‘2.0’ appeared first on Vishva Gujarat.


જુઓ…જૈકી શ્રોફની પુત્રીની Krishna Shroff ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

$
0
0

Latest Instagram pics of Jackie shroff's Daughter Krishna Shroff

જૈકી શ્રોફની પુત્રીની Krishna Shroff ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

આ તસ્વીર જૈકી શ્રોફની પુત્રી અને ટાઈગર શ્રોફની બહેન Krishna Shroff ની છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

આ તાજા તસ્વીર તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ ટાઈમલાઈન પર પોસ્ટ કરી છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બીજા સ્ટાર કિડ્સની જેમ જ કૃષ્ણા શ્રોફ પણ આજકાલ તેના ડ્રેસિંગને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

કૃષ્ણા શ્રોફ મોટે ભાગે સોશિયલ મીડિયા પર એક્ટીવ જોવા મળે છે તેના કારણે તેમના ચાહકોમાં વધારો થયો છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

પોતાના ભાઈ ટાઇગરની જેમ ફિલ્મોમાં ના હોવા છતાં કૃષ્ણા શ્રોફના પણ ઘણા ચાહકો છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

કૃષ્ણા શ્રોફે ઘણા ટેટૂઝ બનાવી રાખ્યા છે જેનું કોમ્બીનેશન પોતાના ડ્રેસની સાથે બનાવી પોતાની તસ્વીર પોસ્ટ કરતી રહે છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

તેની અસર એવી હોય છે કે તેમના ચાહકો દીવાના થઈ જાય છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

The post જુઓ…જૈકી શ્રોફની પુત્રીની Krishna Shroff ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો appeared first on Vishva Gujarat.

આ ફિલ્મમાં કાશ્મીરી ગર્લ બનશે Alia Bhatt, જાણો કોણ હશે તેનો હીરો?

$
0
0

Alia Bhatt

હરિન્દર સિક્કાનું પુસ્તક 'કોલિંગ સહમત' પર આધારિત મેઘના ગુલઝાર ની આગામી ફિલ્મમાં અભિનેતા વિકી કૌશલ અભિનેત્રી Alia Bhatt સાથે નજર આવી શકે છે. છેલ્લી ફિલ્મ 'તલવાર' પછી મેઘના સિક્કાનાં પુસ્તક પર આધારિત આગામી ફિલ્મ પર કામ કરી રહી છે. તેમાં એક કાશ્મીર મહિલાની સ્ટોરી હશે જેના મેરેજ સીમા પાર એક લશ્કરી અધિકારી સાથે થાય છે. જેણે ૧૯૭૧ નાં ભારત-પાક યુધ્ધ દરમિયાન મૂલ્યવાન સૂચનાઓની સાથે ભારતીય ગુપ્ત માહિતી આપી હતી.

જો કે, હજુ આ ફિલ્મનું નામ નક્કી થયું નથી અને આગામી મહીને આ ફિલ્મ પર કામ શરુ થવાની સંભાવના છે. તેને જંગલી પિક્ચર અને ધર્મા પ્રોડક્શન્સ સાથે મળીને બનાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા મેઘનાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી હની ટ્રેપ જેવી ઘણી સ્ટોરીઓ સામે આવી છે પરંતુ આ એકદમ અલગ યુવતીની સ્ટોરી છે. એક તરફ તે જાસૂસ છે,પત્ની અને પુત્રી પણ છે અને બીજી તરફ દેશ ભક્ત પણ.

આલિયા ભટ્ટ છેલ્લે વરુણ ધવનની સાથે ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા' માં નજર આવી હતી. ઉલ્લેખનીય છે કે, આઈફા ૨૦૧૭ ની ઉજવણી બહુ જલ્દી શરુ થવાની છે અને અત્યારથી આ એવોર્ડ શો માટે માહોલ બનાવવામાં આવી રહ્યો છે. મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ થઇ હતી. તેમાં સલમાન ખાન, આલિયા ભટ્ટ, કેટરીના કેફ જેવા સ્ટાર્સ સામેલ થયા હતા.

The post આ ફિલ્મમાં કાશ્મીરી ગર્લ બનશે Alia Bhatt, જાણો કોણ હશે તેનો હીરો? appeared first on Vishva Gujarat.

Taimur એ લગાવી લિપસ્ટિક, સોશિયલ મીડિયા પર ફોટો થયો વાયરલ

$
0
0

Taimur

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના પુત્ર Taimur નો ફોટો જ્યારે પણ સોશિયલ મીડિયા પર આવે છે તો લોકો ક્રેઝી થઇ જતા હોય છે. રવિવારે ઇન્સ્ટાગ્રામ પર કરીના કપૂરના એક ફેન પેજે તૈમૂરનો એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તૈમૂર લિપસ્ટિકમાં નજર આવી રહ્યા છે. જો કે, તૈમૂરે લિપસ્ટિક લગાવી નથી પરંતુ એડિટ કરી એવો બનાવવામાં આવ્યો છે. ગુરુવારે તુષાર કપૂરનાં પુત્રની બર્થડે પર બોલિવુડનાં ઘણા સેલેબ્સ તેમના બાળકોની સાથે આ પાર્ટીમાં નજર આવ્યા હતા પરંતુ આ પાર્ટીમાં કરીનાના પુત્ર તૈમૂરનાં ક્યુટ લૂક પર બધાની નજર હતી. આ પાર્ટીના ફોટોઝ અને વિડીયો શુક્રવારે રાત્રે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અત્યારે ફિલ્મ વીર દી વેડિંગનાં શૂટિંગને લઈને ચર્ચાઓમાં છે. પરંતુ આ સિવાય કરીના કપૂર ખાન પોતાની ફિટનેસને લઈને પણ ચર્ચામાં આવી રહી છે. તાજેતરમાં કરીના કપૂર મુંબઈનાં બાંદ્રા વિસ્તારમાં યોગા ક્લાસની બહાર જોવા મળી હતી. જો કે, કરીના કપૂરએક એવી એક્ટ્રેસ છે જેને ઘરે બેસી રહેવું પસંદ નથી. આ કારણે તે હંમેશા કોઈને કોઈ ખબરના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક પતિ સૈફ સાથે લંચ ડેટ પર તો ક્યારેક તેની ગર્લગેંગ સાથે એન્જોય કરતા.

ગયા વર્ષે ૨૦ ડિસેમ્બરે બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને તૈમુરને જન્મ આપ્યો હતો. તેની સાથે જ તેમની ફેમિલીમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કરીના કપૂરે તેના પુત્રના જન્મની સાથે તેના નામ તૈમુરનો ખુલાસો કર્યો હતો. પરંતુ તૈમુરના નામને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરુ થઇ ગયો હતો. ત્યારબાદ કરીના અને સૈફ અલી ખાને તૈમુર નામના વિવાદ પર લોકોને કરારો જવાબ આપ્યો હતો.

The post Taimur એ લગાવી લિપસ્ટિક, સોશિયલ મીડિયા પર ફોટો થયો વાયરલ appeared first on Vishva Gujarat.

Shah Rukh Khan સાથે શોમાં મજાક કરવી પડી ભારે, એન્કર માંગતો રહ્યો માફી

$
0
0

Shah Rukh Khan

Shah Rukh Khan તો તેમના ફની અંદાજના કારણે ફેમસ છે. પરંતુ તાજેતરમાં એક ઘટના પછી તેઓ વધારે નાખુશ થયા છે. હવે તેમનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં Shah Rukh Khan એક શોના એન્કર સાથે ઝઘડતા નજર આવી રહ્યા છે. દુબઈનો 'રમીઝ અંડર ગ્રાઉન્ડ' નામનો એક પ્રેંક શોનો આ વિડીયો છે. જેમાં શાહરૂખ શોની ફીમેલ હોસ્ટની સાથે કીચડમાં પડી જાય છે. એક મોટો મગર તેમની તરફ હુમલો કરવા માટે આવે છે. શાહરૂખ ફિમેલ એન્કરને બચાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. આ એક પ્રેંક હતો જે શાહરૂખ માટે કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ આ પ્રેંકનો ખુલાસો થાય છે. મગરનાં ડ્રેસમાંથી એક વ્યક્તિ બહાર આવે છે જે શોનો એન્કર હોય છે. આવું થયા પછી શાહરૂખ થોડા સમય સુધી જોતા રહે છે પરંતુ ત્યારબાદ તે વધારે ગુસ્સે થઇ જાય છે.

શાહરૂખ એન્કર પર ગુસ્સો કરવા લાગે છે. એન્કર શાહરૂખને કહે છે કે, તે તેમને પ્રેમ કરે છે પરંતુ શાહરૂખ તેમની પર ગુસ્સો જ કરે છે. શાહરૂખે કહ્યું કે, તમે લોકોએ મને ઇન્ડિયાથી અહીં આ બધું કરવા માટે બોલાવ્યો છે? તો બીજી તરફ, એન્કર તેમની ભૂલ માટે સોરી પણ કહે છે પરંતુ શાહરૂખ એન્કરની સોરીને નકારી દે અને પોતાની ટીમને બોલાવવા માટે કહે છે. શાહરૂખે એન્કરને ગુસ્સામાં કહ્યું કે, શું આ એક જોક છે? હું શું તમારી સાથે અહીં મજાક કરવા માટે આવ્યો છુ? આ શૂટિંગ અત્યારે જ બંધ કરો. એન્કર શાહરૂખને કહે છે કે, આ એક પ્રેંક શો છે. તેના પર શાહરૂખ કહે છે કે, હું નથી જાણતો કે તમારા શોનું નામ શું છે. એન્કર સોરી બોલતો જાય છે પરંતુ શાહરૂખ તેને વાત કરવાની નાં પાડે છે.

The post Shah Rukh Khan સાથે શોમાં મજાક કરવી પડી ભારે, એન્કર માંગતો રહ્યો માફી appeared first on Vishva Gujarat.

ડાન્સિંગ અને એક્શનથી ભરપૂર ફિલ્મ ‘Munna Michael’નું ટ્રેલર રિલીઝ

$
0
0

Munna Michael

ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ 'Munna Michael' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. Munna Michael ઇન્ડિયાની ફર્સ્ટ એક્શન-ડાંસ ફિલ્મ છે. આ ફિલ્મમાં ટાઈગર માઈકલ જેકસનને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળશે. ટ્રેલરની શરૂઆત માઈકલથી થાય છે. ટ્રેલરમાં જબરદસ્ત એક્શન જોવા મળે છે. ફર્સ્ટ ટાઈમ નવાજુદ્દીન એક્શન-મ્યુઝીક ફિલ્મમાં નજર આવી રહ્યા છે. આ ફિલ્મમાં નવાજુદ્દીન વિલનના રોલમાં નજર આવશે. ફિલ્મમાં ટાઈગર માઈકલ જેક્સનનાં એક ફેનની ભૂમિકામાં નજર આવશે જેનું બાળપણ મુંબઈના રસ્તાઓ પર વીત્યું છે. આ ફિલ્મમાં ટાઈગરની સાથે ડેબ્યુ કરી રહી છે નિધિ અગ્રવાલ.

હીરોપંતી અને બાગી પછી ટાઈગર શ્રોફ અને ડિરેકટર સબ્બીર ખાનની જોડી આ ફિલ્મમાં એકવાર ફરીથી સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ કે, મુન્ના માઈકલ ફિલ્મ ૨૧ જુલાઈએ રીલીઝ થવાની છે. થોડા સમય પહેલા એક્ટર ટાઈગર શ્રોફે તેમની અપકમિંગ ફિલ્મ 'મુન્ના માઈકલ' માટે એક સોંગ શૂટ કર્યું હતું. આ સોંગના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા. ટાઈગર આ ફિલ્મના એક સોંગમાં પિતા જેકી શ્રોફને એક્ટિંગ ટ્રીબ્યુટ આપવાના છે.

ફિલ્મસિટીમાં સોંગ 'ડિંગ ડાંગ' નું શૂટિંગ કરવામાં આવ્યું હતું અને આ સોંગમાં ટાઈગરના લૂકની ફર્સ્ટ ઝલક વર્ષ ૧૯૮૭ ની ફિલ્મ 'દિલજલા' થી જેકીના લૂકની યાદ અપાવશે. ટાઈગરે આ સોંગનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને લખ્યું હતું, આ ઘણું સ્પેશિયલ હોવાનું છે. સોંગ 'ડિંગ ડાંગ' માં ટાઈગર અને નિધી અગ્રવાલ સાથે ડાન્સ કરતા નજર આવશે. આ સોંગને ફિલ્મ સિટીમાં બસની છત પર ફિલ્માવામાં આવ્યું છે અને તેની કોરિયોગ્રાફી ગણેશ આચાર્યે કરી છે.

The post ડાન્સિંગ અને એક્શનથી ભરપૂર ફિલ્મ ‘Munna Michael’ નું ટ્રેલર રિલીઝ appeared first on Vishva Gujarat.

Salman Khan એ આખરે ખોલ્યું શર્ટલેસ થવાનું રાઝ!

$
0
0

Salman Khan

આ તો બધા જાણે છે કે, સુપરસ્ટાર Salman Khan એ શર્ટલેસ થવાનો ટ્રેન્ડ શરુ કર્યો હતો. સૌથી પહેલા તેમ ને ૧૯૯૮ માં આવેલ ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યાં' માં શર્ટ વગર દર્શકોએ જોયા હતા. ૧૯ વર્ષ પહેલા રિલીઝ થયેલ ફિલ્મનું સોંગ ' ઓ ઓ જાને જાના..' માં જ્યારે ગિટાર વગાડતા સલમાન શર્ટલેસ લૂકમાં જોવા મળ્યા તો ફેંસને તેમનો આ લૂક વધારે પસંદ આવ્યો હતો. ત્યારબાદ લગભગ દરેક ફિલ્મમાં સલમાને ઓડિયન્સની પસંદને ધ્યાનમાં રાખી શર્ટ ઉતાર્યો હતો. જો કે, તમને તે જાણીને નવાઈ લાગશે કે, પડદા પર શર્ટ ઉતારવા પાછળ પણ એક દિલચસ્પ સ્ટોરી છે.

સલમાન ખાન અત્યારે તેમની અપકમિંગ ફિલ્મ 'ટ્યુબલાઈટ' નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. સલમાન તેમની ફિલ્મના પ્રમોશન માટે સોહેલ ખાન સાથે 'સારેગામાપા લિટલ ચેમ્પ્સ' માં પહોચ્યા હતા. બંને ભાઈઓએ બાળકોનું પરફોર્મન્સ જોયું અને તેમની સાથે ખૂબ એન્જોય કર્યું. સલમાને બાળકો સાથે વાતચીત પણ કરી હતી. અહીં તેમણે સોહેલ ખાનના ડિરેકશનમાં બનેલ સુપરહિટ ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યાં' સાથે જોડાયેલ વાત શેર કરી હતી.

સલમાને અહીં જણાવ્યું કે, કોઈ ટ્રેન્ડને સેટ કરવા માટે તે ફર્સ્ટ ટાઈમ શર્ટલેસ થયા નહોતા પરંતુ મજબૂરીમાં તેમણે આવું કરવું પડ્યું હતું. સલમાને અહીં જણાવ્યું કે, આ સોંગનું શૂટિંગ મડ આઈલેન્ડમાં થઇ રહ્યું હતું. ડિઝાઈનરે શૂટિંગ માટે સલમાનને જે શર્ટ આપ્યો હતો તે એટલો ટાઈટ હતો કે, તેના બટન પણ બંધ થતા હતા નહિ. તે દરમિયાન ડિઝાઈનર નવો શર્ટ લેવા માટે ગયો અને તેને પરત આવવા માટે લગભગ ૪ કલાલનો સમય લાગવાનો હતો.

સલમાને આગળ જણાવ્યું કે, મે મહિનાનો સમય હતો અને સેટ પર ગરમી વધતી જતી હતી. તેવામાં સલમાને ફિલ્મના ડિરેક્ટર અને ભાઈ સોહેલ ખાનને કહ્યું કે, તે શર્ટ વગર શૂટિંગ કરવા માટે તૈયાર છે. પહેલા સોહેલને તેમની વાત પર વિશ્વાસ થયો નહિ. સોહેલે ફરીથી તેમને પૂછ્યું કે, શું તે શર્ટલેસ થઇ શૂટિંગ કરી શકશે? સલમાનની હામી ભર્યા પછી તેમણે સોંગનું શૂટિંગ કર્યું હતું. ફેંસને તેમનો અંદાજો એટલો પસંદ આવ્યો કે, આ સલમાન ખાનનો સૌથી ફેમસ ટ્રેન્ડ બની ગયો છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન આ વર્ષે ઇદના અવસર પર ટ્યુબલાઈટ ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનાં ટ્રેલરમાં સલમાન એટલે લક્ષ્મણ સિંહ બિશ્ત અને તેના ભાઈ સોહેલ ખાન એટલે ભરતની આસપાસ ફરે છે. લક્ષ્મણ મંદ બુદ્ધિ છે. જેને લોકો ટ્યુબલાઈટ બોલાવે છે. લક્ષ્મણને સૌથી સારી રીતે તેનો ભાઈ જ સમજે છે. બંને ભાઈઓમાં વધારે પ્રેમ હોય છે.

The post Salman Khan એ આખરે ખોલ્યું શર્ટલેસ થવાનું રાઝ! appeared first on Vishva Gujarat.

ભારતની જીત પછી Aishwarya અને અભિષેકે કંઇક આ રીતે કર્યું સેલિબ્રેશન

$
0
0

Aishwarya Rai Bachchan

ચેમ્પિયન ટ્રોફીની ચોથી મેચ ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને ૧૨૪ રનથી હરાવ્યું હતું. સામાન્ય જનતાની જેમ ભારત-પાકના 'મહામુકાબલા' ને લઈને બોલિવુડ સ્ટાર્સ પણ એક્સાઈટેડ નજર આવ્યા હતા. પાકિસ્તાનને મળેલ કરારી હાર પછી ભારતની જીતની ખુશી જુનિયર બચ્ચને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અભિષેક બચ્ચને પત્ની અને અભિનેત્રી Aishwarya Rai Bachchan ની સાથે એક સેલ્ફી શેર કરી હતી. ફોટો જોઈ તે સ્પષ્ટ લાગી રહ્યું છે કે,  Aishwarya અને અભિષેક જીતનું સેલિબ્રેશન કરી રહ્યા છે.

ભારત-પાકિસ્તાન મેચની પહેલા પણ અભિષેકે એક જૂનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમાં અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, મુકેશ અંબાણીની સાથે અભિષેક બચ્ચન સ્ટેડીયમમાં કોઈ જૂની મેચની જીતનું સેલિબ્રેશન કરતા દેખાઈ રહ્યા છે. અમિતાભ બચ્ચન, રિશી કપૂર, રણવીર સિંહ અને વરુણ ધવન જેવા બોલિવુડ સ્ટાર્સ પણ ચેમ્પિયન ટ્રોફી ૨૦૧૭ માં ભારતને મળેલ જીતની ખુશી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અમિતાભ બચ્ચને ટ્વીટ કરી કે, ભારતને અભિનંદન. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને મોટા અંતરથી હરાવ્યું. બધાને સારું પ્રદર્શન કરતા જોવું શાનદાર રહ્યું.

The post ભારતની જીત પછી Aishwarya અને અભિષેકે કંઇક આ રીતે કર્યું સેલિબ્રેશન appeared first on Vishva Gujarat.


૧૦ વર્ષ પછી સાથે કામ કરશે Salman Khan અને સંજય લીલા ભણસાલી

$
0
0

Salman Khan confirms doing a film with Sanjay Leela Bhansali

જેવું આપણે બધા જાણીએ છે કે, Salman Khan કેટલાક સમયથી રોમેન્ટિક ફિલ્મોથી અંતર બનાવી દીધું છે પરંતુ થોડા સમય પહેલા Salman Khan રોમાંસનાં નવાબ રહી ચૂક્યા છે અને હવે આપણા આ નવાબ એકવાર ફરીથી જૂના અંદાજમાં નજર આવવાના છે. એવી ખબર સામે આવી રહી છે કે, સંજય લીલા ભણસાલી સલમાનને તેમની અપકમિંગ ફિલ્મમાં કાસ્ટ કરવા માંગે છે અને તેના માટે બંને વચ્ચે વાતચીત ચાલી રહી છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન સલમાને જણાવ્યું કે, હું અને સંજય લીલા ભણસાલી એક ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે પરંતુ તેની પહેલા અત્યારે અમે બંને અમારી આવનારી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છીએ. આ કારણે આ ફિલ્મ સાથે જોડાયેલ મહત્વનો નિર્ણય અમે આવનારા સમયમાં કરીશું. 'હમ દિલ દે ચૂકે સનમ' માં ફર્સ્ટ ટાઈમ સલમાન અને સંજયે સાથે કામ કર્યું હતું. સાંભળવામાં તો એવું પણ આવ્યું હતું કે, સંજય શાહરૂખ અને પ્રિયંકાની સાથે આગામી ફિલ્મ કરશે. સલમાનના આ ઇન્ટરવ્યૂએ બધી વાત સ્પષ્ટ કરી દીધી છે. એક તરફથી જોવામાં આવે તો સંજય અને સલમાનની જોડી ઘણા સમયથી ફેમસ રહી છે. ૧૯૯૯ ની ફિલ્મ 'હમ દિલ ચુકે સનમ' માં સલમાન અને એશ્વર્યાનો રોમાંસ તો આજે પણ યાદ કરવામાં આવે છે.

તમને તે જાણીને હેરાની થશે કે, બાજીરાવ મસ્તાનીમાં પહેલા સલમાન અને એશ્વર્યાને કાસ્ટ કરવાની વિચારણા કરવામાં આવી હતી પરંતુ તે બંનેનાં ખરાબ રિલેશનના કારણે આ ફિલ્મને થોડા સમય માટે રોકી દેવામાં આવી અને અંતમાં તેમાં દીપિકા અને રણવીરની સાથે શૂટિંગ કરવામાં આવ્યું હતું. સલમાને સંજયની સાથે ૨૦૦૭ ની ફિલ્મ સાવરિયામાં લાસ્ટ ટાઈમ કામ કર્યું હતું અને હવે આટલા વર્ષો પછી એકવાર ફરીથી બંને મોટા પડદા પર સાથે કામ કરતા નજર આવશે.

The post ૧૦ વર્ષ પછી સાથે કામ કરશે Salman Khan અને સંજય લીલા ભણસાલી appeared first on Vishva Gujarat.

બોલિવુડ એક્ટ્રેસ અને ક્રિકેટરના Love Affairs

$
0
0

Love Affairs

બોલિવુડ એક્ટ્રેસ અને ક્રિકેટરના Love Affairs

Anushka Sharma & Virat Kohli

ક્રિકેટર અને બોલિવુડનો સંબંધ બહુ જૂનો છે. બોલિવુડ સ્ટાર્સનું ક્રિકેટર સાથે અફેરની ચર્ચા હંમેશા રહી છે. આ સિલસિલો આજનો નથી પરંતુ તે ૧૯ મી સદીથી ચાલતો આવી રહ્યો છે. આ અફેર્સમાં કોઈની સફર મેરેજ સુધી પહોચી તો કોઈ મઝધારમાં જ અલગ થઈ ગયા છે. પોતાની ડેટ અને અફવાહોના કારણથી દરેક કોઈ વિવાદનો ભાગ બન્યો છે. તો જાણો કેટલીક ફેમસ જોડીઓ વિષે.....

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી:

બોલિવુડની હસીના અનુષ્કા શર્મા અને ફેમસ ક્રિકેટર વિરાટ કોહલીની મુલાકાત એક શેમ્પૂની જાહેરાતમાં થઈ હતી. અફવા ત્યારે શરુ થઈ જ્યારે અનુષ્કા એક મેચ દરમિયાન વિરાટને મળવા ન્યુઝીલેન્ડ પહોચી હતી. ત્યારબાદ વિરાટ કોહલી પણ બોમ્બે વેલવેટના સેટ પર અનુષ્કાને મળવા પહોચ્યો હતો.

ગીતા બસરા અને હરભજન સિંહ

Geeta Basra & Harbhajan Singh

આ ન્યૂ મેરિડ કપલે પોતાના રિલેશનશિપની માહિતી મીડિયા સામે કબૂલી હતી જેના કારણે હરભજનને ઘણીવાર એવોર્ડ શો દરમિયાન મજાકનો ભાગ બનવો પડ્યો હતો.

નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડ્સ

Neena Gupta & Vivian Richards

લેજેન્ડરી ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ અને બોલિવુડ એક્ટ્રેસ નીના ગુપ્તા ગોપનીય રૂપે રિલેશનશિપમાં રહ્યા હતા. તેમના રિલેશનશિપ ઘણા ચર્ચામાં રહ્યા હતા, જો કે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ શક્યા નહિ.

યુવરાજ સિંહ અને હેઝલ કિચ

Yuvraj Singh and Hazel Keech

યુવરાજ હંમેશા પોતાના લવ સર્કલને કારણે ચર્ચામાં બની રહ્યા છે, ભલે પછી તે કીમ શર્મા હોય અથવા દીપિકા પાદુકોણ. તાજેતરમાં યુવરાજનું નામ બ્રિટિશની મોડલ હેઝલ કીચની સાથે પણ જોડાયું અને આ સંબંધ ઘણો આગળ વધ્યો અને થોડા સમય પહેલા જ આ કપલે સગાઈ કરી પોતાના રિલેશનશિપની મીડિયા સામે કબૂલાત કરી.

ઝહીર ખાન અને ઈશા શેરવાની

Isha Sharvani & Zaheer Khan

આ જોડીએ ૮ વર્ષની પોતાની રિલેશનશિપની મજબૂરીઓના કારણે ખતમ કરી દીધી હતી. તેમણે પોતાના સંબંધમાં ઘણા ઉતાર-ચઢાવનો પણ સામનો પણ કર્યો છે. જો કે, બધા લોકો આ કપલના મેરેજની અપેક્ષા કરી રહ્યા હતા પરંતુ તેમણે પોતાના બ્રેકઅપના ન્યૂઝ આપી બધાને હેરાન આકરી દીધા હતા.

અમૃતા અરોડા અને અને ઉસ્માન અફઝલ

Amrita Aroraબોલિવુડની મુન્ની મલાઈકા અરોડાની બહેન અમૃતા અરોડાનું અફેર ઇંગ્લેન્ડના ક્રિકેટર ઉસ્માન અફઝલ સાથે હતું. આ જોડી ઘણીવાર ઇવેન્ટ દરમિયાન કેમેરામાં કેદ થઈ હતી પરંતુ એક વર્ષ પછી તેમણે પોતાના રસ્તા બદલી લીધા.

જીન્નત અમાન અને ઇમરાન ખાન

Zeenat Aman & Imran Khan

૭૦ ના દાયકાની સેક્સી ડીવા જીન્નત અમાને પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાનના પ્રેમમાં દિવાની થઈ ગઈ હતી. રાષ્ટ્રીય અવરોધો અને ગલતફેમીના કારણે આ કપલને અલગ થવું પડ્યું હતું.

રીના રોય અને મોહસીન ખાન

Reena Roy & Mohsin Khan

બોલિવુડ એક્ટ્રેસ રીના રોયે પાકિસ્તાની ક્રિકેટર સાથે મેરેજ કરવાનો નિર્ણય લીધો હતો. મેરેજ પછી રીના રોયએ પોતાનું ફિલ્મી કરિયર છોડી દીધું અને પોતાના પરિવારને સમય આપ્યો પરંતુ ટૂંક સમયમાં જ આ સંબંધ તલાક પર ખતમ થઈ ગયો.

મોહમ્મદ અઝહરૂદ્દીન અને સંગીતા બિજલાની

Sangeeta Bijlani & Mohammad Azharuddin

આ કપલે જાહેરમાં મીડિયાની સામે પોતાના રિલેશનશિપને કબૂલી હતી. અફવાહોએ આગ ત્યારે પકડી જ્યારે સંગીતા ઘણીવાર મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી હતી પરંતુ તેનો પ્રભાવ અઝહરૂદ્દીન ના પ્રદર્શન પર પડ્યો હતો.

અમૃતા સિંહ અને રવિ શાસ્ત્રી

amruta singh and ravi shashtri

ડેશિંગ ક્રિકેટર રવિ શાસ્ત્રી બોલિવુડની ચમેલી અમૃતા સિંહના પ્રેમમાં પાગલ થઈ ગયા અને આ જોડીએ કેમેરાની સામે પણ પોતાના સંબંધને કબૂલ્યો હતો પરંતુ આ સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહિ. ત્યારબાદ રવિ શાસ્ત્રીએ રિતુ અને અમૃતા સિંહે બોલિવુડના નવાબ સૈફ અલી ખાન સાથે મેરેજ કર્યા હતા.

The post બોલિવુડ એક્ટ્રેસ અને ક્રિકેટરના Love Affairs appeared first on Vishva Gujarat.

કિમ શર્માના આ ફોટોસ તમને દીપિકા અને કૈટરીનાને પણ ભુલાવી દેશે

$
0
0

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 1
શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને એશ્વર્યા રાય જેવા કલાકારોથી ભરેલી ફિલ્મ ‘મોહબ્બતે'થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી કિમ શર્મા હાલમાં બોલીવુડથી દુર છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 2

કિમ શર્મા પોતાના શરૂઆતી દિવસોમાં ઘણી જાહેરાતોમાં જોવા મળી ચુકી છે. સૌથી પ્રથમ જાહેરાત તેમણે ક્લોજ-અપની કરી હતી.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 3

કિમ શર્માએ કેન્યાના મોત બિઝનેસમેન અલી પંજાનીથી લગ્ન કર્યા છે. પરંતુ એક સમયે કિમ શર્મા અને ક્રિકેટર યુવરાજ સિંહની સાથે હતી. તમને જણાવી દઈએ કે, યુવરાજ સિંહે અભિનેત્રી હેઝલ કીચથી લગ્ન કરી લીધા છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 4

કિમ શર્માની ફિટનેસ જોઇને તમે અંદાજો લગાવી શકશો નહિ કે બોલીવુડની આ હોટ અભિનેત્રી હવે ૩૭ વર્ષની થઈ ચુકી છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 5

આ દિવસોમાં કિમ શર્માને પેજ-૩ પાર્ટીઝમાં જોવા મળી રહી છે જેનાથી લાગી રહ્યું છે કે, કિમ શર્મા ફરીથી બોલીવુડમાં વાપસી કરી શકે છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 6

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 7

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 8

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 9

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 10

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 11

The post કિમ શર્માના આ ફોટોસ તમને દીપિકા અને કૈટરીનાને પણ ભુલાવી દેશે appeared first on Vishva Gujarat.

Salman Khan એ લોન્ચ કરી બીઈંગ હ્યુમન ઈ-સાઈકલ

$
0
0

Salman Khan

વિશ્વ પર્યાવરણ દિવસ પર એક્ટર Salman Khan એ તેમની બીઈંગ હ્યુમન બ્રાંડ હેઠળ ઇલેક્ટ્રિક સાઈકલ લોન્ચ કરી છે. બીઈંગ હ્યુમન ઈ-સાઈકલનાં બે વેરિયન્ટસ BH27 અને BH12 ચાર રંગો- સફેદ, પીળો, લાલ અને કાળા રંગમાં ઉપલબ્ધ છે. સાઈકલનાં બીજા વેરિયન્ટસ વેચાણ માટે થોડા મહિનામાં ઉપલબ્ધ થશે. Salman Khan એ ટ્વીટ કરી સાઈકલનો વિડીયો શેર કર્યો છે.

મીડિયા સાથે વાત કરતા સલમાને કહ્યું કે, જ્યારે લોકોને લાંબી યાત્રા કરવાની હોય છે તો તે સાઈકલથી ટ્રાવેલ કરવાનું વિચારતા પણ નથી પરંતુ સરળ પેડલ અને રીચાર્જેબલ મોટર સપોર્ટ હોવાના કારણે તે ઈ-સાઈકલ શહેર અને ગામ બંને જગ્યા પર ચલાવવામાં સરળ છે. ARAI સર્ટિફાઈડ સાઈકલ્સની મેક્સિમમ સ્પીડ ૨૫ કિલોમીટર પ્રતિ કલાકની હશે અને તેને ચલાવવા માટે કોઈ ડ્રાઈવિંગ લાયસન્સની જરૂરિયાત નથી. બોલિવુડ એક્ટર સલમાન ખાન સાઈકલને પોતાના અંગત જીવનમાં વધારે પસંદ કરે છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ સલમાન ખાનનો જ આઈડિયા છે અને તેમણે તેમની આખી ટીમને તેના માટે કામ કરાવ્યું અને હવે સાઈકલ માર્કેટમાં લોન્ચ થવા તૈયાર છે. તેનું ટ્રાયલ પણ થઇ ગયું છે. આ સાઈકલ પાતળી અને ન્યૂ જનરેશનની જેમ કુલ લૂકમાં છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન સાઈકલ દ્ધારા તેમના ફેંસ સુધી પ્રેમ પહોચાડવા માંગે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સમાં સલમાન-શાહરૂખે બીઈંગ હ્યુમન ઈ-સાઈકલથી એન્ટ્રી લીધી હતી. આ સાઈકલ ઓટોમેટિક અને બેટરીથી ચાલનારી હશે. તેના ૫ અલગ-અલગ મોડલ હશે. ફર્સ્ટ મોડલમાં જો તમે એકવાર પેન્ડલ મારશો તો આગામી એક પેડલ ઓટોમેટિક હશે. આ પ્રકારે અન્ય મોડલમાં ઓટોમેટિક પેડલની સંખ્યા અધિક હશે. મોડલ ૫ માં પાંચ ઓટોમેટિક પેડલ હશે. સાઈકલ અલગ-અલગ ઉંમરના ગ્રુપના લોકો માટે હશે. સલમાન એવું ઈચ્છતા હતા કે, કોઈ એવી વસ્તુ બનાવો જેને બધી ઉંમરના લોકો ઉપયોગ કરી શકે.

The post Salman Khan એ લોન્ચ કરી બીઈંગ હ્યુમન ઈ-સાઈકલ appeared first on Vishva Gujarat.

બાલીમાં હોલીડે એન્જોય કરી રહી છે ટેલીવિઝનની અભિનેત્રી Rubina Dilaikb

$
0
0

બાલીમાં હોલીડે એન્જોય કરી રહી છે ટેલીવિઝનની અભિનેત્રી Rubina Dilaikb

ટીવી સીરીયલ ‘શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી’ માં વહુ સૌમ્યાનું પાત્ર નિભાવી રહેલી કિન્નર એટલે Rubina Dilaik ને બધા ચાહકોએ પસંદ કરી છે. પરંતુ આ દિવસોમાં રૂબીનાએ પોતાના હોટ લુકથી બધાના દિલ જીતી લીધા છે.

બાલીમાં હોલીડે એન્જોય કરી રહી છે ટેલીવિઝનની અભિનેત્રી રૂબીના દિલાઈક

તમને જણાવી દઈએ કે, રૂબીના દિલાઈક આ દિવસોમાં વેકેશન એન્જોય કરવા ગઈ છે. બાલીમાં રૂબીના દિલાઈક ખુબ જ મસ્તી કરી રહી છે. ત્યાંની કેટલીક તસ્વીરો રૂબીના દિલાઈકે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. રૂબીના દિલાઈકે પિંક અને ગ્રે કલરની એક ડ્રેસ પહેરી છે જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. રૂબીના દિલાઈકે ‘શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી’ શોમાં એક વર્ષ પૂરું થઈ ગયું છે. આ ખુશીને સેલિબ્રેટ કરવા માટે રૂબીના દિલાઈક વેકેશન મનાવી રહી છે.

બાલીમાં હોલીડે એન્જોય કરી રહી છે ટેલીવિઝનની અભિનેત્રી રૂબીના દિલાઈક

કહેવામાં આવે છે કે, રૂબીના દિલાઈક સીરીયલમાં પોતાના કિન્નર વાળા રોલથી ખુશ છે પરંતુ તેમની માતા અને કુંટુંબ આ રોલથી ખુબ જ નારાજ થયા હતા. રૂબીના દિલાઈકે જણાવ્યું છે કે, “મારી માતા સીરીયલમાં મારા રોલના વિશેમાં જાણતી નહોતી. મે પણ આ બાબતના વિશે કંઈ જણાવ્યું નહોતું. પરંતુ જયારે એપિસોડ બતાવવામાં આવ્યો અને માતાએ જોયો તો તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

જુઓ આગળ વધુ ફોટોસ....

બાલીમાં હોલીડે એન્જોય કરી રહી છે ટેલીવિઝનની અભિનેત્રી રૂબીના દિલાઈક

બાલીમાં હોલીડે એન્જોય કરી રહી છે ટેલીવિઝનની અભિનેત્રી રૂબીના દિલાઈક

બાલીમાં હોલીડે એન્જોય કરી રહી છે ટેલીવિઝનની અભિનેત્રી રૂબીના દિલાઈક

બાલીમાં હોલીડે એન્જોય કરી રહી છે ટેલીવિઝનની અભિનેત્રી રૂબીના દિલાઈક

The post બાલીમાં હોલીડે એન્જોય કરી રહી છે ટેલીવિઝનની અભિનેત્રી Rubina Dilaikb appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live


Latest Images