Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Channel Catalog


Channel Description:

Just another WordPress site

older | 1 | .... | 189 | 190 | (Page 191) | 192 | 193 | .... | 200 | newer

    0 0

    Manyata Dutt

    Manyata Dutt 

    બોલિવુડ એક્ટર સંજય દત્તની પત્ની Manyata Dutt  આજકાલ તેના ફોટાને લઈને વધારે ચર્ચામાં રહે છે. આ વખતે માન્યતાનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલ આ ફોટામાં Manyata Dutt એક અલગ અંદાજમાં નજર આવી રહી છે. માન્યતા તે દરમિયાન રેડ કલરના સ્વિમિંગ સૂટમાં દેખાઈ રહી છે. માન્યતા ગરમીની સિઝનમાં સ્વીમિંગ પુલની નજીક એન્જોય કરતા નજર આવી રહી છે. માન્યતા આ સ્વિમિંગ સૂટમાં સ્ટનિંગ લાગી રહી છે.

    માન્યતા દત્ત

    દિગ્ગજ બોલિવુડ એક્ટર સંજય દત્તની પત્ની માન્યતા દત્ત સતત ટ્રીપ મૂડમાં છે. શ્રીલંકા ટ્રીપના ફોટા પછી તેણે સ્વિમસૂટ માં ફ્રાંસ ટ્રીપનો એક ફોટો પોસ્ટ કર્યો હતો. એક કલાકમાં જ ફોટાને સેંકડો લાઈક્સ અને કમેન્ટ્સ મળી હતી. માન્યતા દત્તે તાજેતરમાં ફ્રાંસ ટ્રીપના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

    માન્યતા દત્ત

    સંજય દત્તની પત્ની માન્યતા દત્ત અત્યારે પુત્ર શાહરાન અને પુત્રી ઇકરાની સાથે મકાઉમાં વેકેશન એન્જોય કરી રહી છે. માન્યતા બાળકોની સાથે ફરતા અને લંચ કરતા સ્પોટ થઇ હતી. તે દરમિયાન માન્યતા વધારે સ્ટનિંગ લૂકમાં નજર આવી હતી.

    માન્યતા દત્ત

    સંજય દત્ત તેમની કમબેક ફિલ્મ 'ભૂમિ' નું શૂટિંગમાં વ્યસ્ત છે. થોડા સમય પહેલા માન્યતા સંજય દત્તને મળવા શૂટિંગ સેટ પર પહોચી હતી. જેના ફોટોઝ માન્યતાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. આ ફિલ્મના નિર્દેશક ઉમંગ કુમાર છે અને તેનું નિર્માણ ભૂષણ કુમાર અને સંદીપ સિંહ કરી રહ્યા છે.

    માન્યતા દત્ત

    થોડા મહિના પહેલા માન્યતા ન્યૂયોર્કમાં હતી અને તેણે ત્યાં સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્તની સાથે ક્વોલીટી ટાઈમ પસાર કર્યો હતો. માન્યતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રિશાલાની સાથે એક ફોટો પણ શેર કર્યો હતો. જે જોઇને એવું લાગી રહ્યું હતું કે, બંને વચ્ચેના મતભેદ હવે દૂર થઇ ગયા લાગે છે.

    માન્યતા દત્ત

    The post એકવાર ફરીથી જોવા મળ્યો Manyata Dutt નો હોટ અંદાજ appeared first on Vishva Gujarat.


    0 0

    Saath Nibhana Saathiya

    'Saath Nibhana Saathiya' ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી

    tannya1

    ફેમસ ટીવી સિરીયલ 'Saath Nibhana Saathiya' ની એક્ટ્રેસ તાન્યા શર્માને તો તમે ઓળખતા જ હશો. તાન્યાએ ઘણા ટીવી શોઝ કર્યા છે પરંતુ પહેલા તેને લીડ રોલ મળતો ન હતો.

    તાન્યા શર્મા

    tannya2

    તાન્યાએ ટીવી શો 'અફસર બિટિયા' થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાના આ રોલથી લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા. અત્યારે તે ટીવી શો 'સાથ નિભાના સાથિયા' માં મીરાંના રોલમાં નજર આવી રહી છે.

    તાન્યા શર્મા

    tannya3

    તાન્યાનો જન્મ દિલ્હીમાં ૨૭ ડિસેમ્બર ૧૯૯૫ ના રોજ થયો હતો અને તેની ઉંમર માત્ર ૨૧ વર્ષ છે. તાન્યાએ શરૂઆતનો અભ્યાસ કર્યા પછી માસ મીડિયાથી ગ્રેજ્યુએશન કર્યું છે અને હજુ પણ તેનું લક્ષ્ય પબ્લિક રિલેશનમાં માસ્ટર કરવાનું છે.

    તાન્યા શર્મા

    tannya4

    બહુ નાની ઉંમરમાં પોતાની ઓળખાણ બનાવનાર આ એક્ટ્રેસ જેટલી ટીવીમાં હોટ છે વાસ્તવમાં પણ તેટલી હોટ છે.

    તાન્યા શર્મા

    tannya5

    તેની પહેલા તાન્યાએ નિર્દેશક શ્રવણ કુમાર દ્ધારા બનાવવામાં આવેલ ફિલ્મ Love States માં પણ કામ કર્યું છે.

    તાન્યા શર્મા

    tannya6

    સોશિયલ એકાઉન્ટ પર પણ તાન્યાના ફેંસ વધી ગયા છે. તેની સુંદરતાના ઘણા દિવાના છે. તમને જણાવી દઈએ કે, તાન્યાને સેલ્ફી અને પાર્ટી કરવાનો વધારે શોખ છે. સમય મળતા જ તે ઘણીવાર સેલ્ફી લેતી હોય છે. આગળ જુઓ વધુ ફોટા...

    તાન્યા શર્મા

    tannya7

    તાન્યા શર્મા

    tannya8

    તાન્યા શર્મા

    tannya9

    તાન્યા શર્મા

    tannya10

    તાન્યા શર્મા

    tannya11

     

    The post ‘Saath Nibhana Saathiya’ ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી appeared first on Vishva Gujarat.


    0 0

    Tubelight

    બોલિવુડનાં દબંગ ખાન સલમાન ખાનની ફિલ્મ 'Tubelight' ધીમી ગતિ સાથે અંતે ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ ગઈ છે. આ ફિલ્મે ૫ દિવસમાં ઘરેલું બોક્સ ઓફિસ પર ૯૫.૮૬ કરોડની કમાણી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે, સલમાન ખાનની છેલ્લી બે ફિલ્મો સુલતાન અને બજરંગી ભાઈજાને 3 દિવસમાં જ ૧૦૦ કરોડનો આંકડો ભારતીય બોક્સ ઓફિસ પર પાર કરી લીધો હતો. ફિલ્મનું ઓપનિંગ ઘણું ધીમું રહ્યું છે. ફિલ્મ ૫૫૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ હતી પરંતુ કંઈ કમાલ કરી શકી નહિ. 'ટ્યુબલાઈટ' વર્લ્ડ વાઈડ ૧૬૦.૫૮ કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી છે.

    સલમાન ખાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' શુક્રવારે રિલીઝ થઈ હતી અને આ ફિલ્મના રિવ્યુઝ કંઈ સારા મળ્યા નથી. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મની ઓપનિંગ ધીમી રહી હતી. હાઉસફુલ ઓપનિંગવાળી સલમાનની ફિલ્મોની જેમ આ ફિલ્મને દર્શકો તરફથી એટલો પ્રેમ મળ્યો નથી. પ્રાપ્ત માહિતી મુજબ, થિયેટર્સમાં ફક્ત ૫૦ ટકા સીટ જ ભરાઈ હતી. પ્રથમ દિવસના ફિલ્મના કલેકશનની વાત કરવામાં આવે તો 'ટ્યુબલાઈટ' શાહરૂખની 'રઈસ' કરતા પણ પાછળ રહી છે.

    ટ્યુબલાઈટ ફિલ્મની સ્ટોરી બે ભાઈઓ ભરત સિંહ બિષ્ટ (સોહેલ ખાન) અને લક્ષ્મણ સિંહ બિષ્ટ (સલમાન ખાન)ની છે. બાળપણમાં જ તેમના માતા-પિતાનું મૃત્યુ થઇ જાય છે. આ બંને સાથે-સાથે મોટા થાય છે. મોટા થવા પર ભરતને આર્મી તરફથી યુધ્ધ લડવા માટે બહાર જવું પડે છે. જેના કારણે લક્ષ્મણ દુઃખી થઇ જાય છે. તે નથી ઇચ્છતા કે તેનો ભાઈ યુધ્ધ લડવા જાય. થોડા સમય પછી જ્યારે ભરત ઘરે પરત આવતો નથી તો લક્ષ્મણ તેની શોધમાં નીકળી જાય છે. લક્ષ્મણની અંદર એક બચપના છે, જેના કારણે તેની આજુબાજુનાં લોકો ટ્યુબલાઈટ પણ કહે છે. લક્ષ્મણ જ્યારે તેના ભાઈને શોધવા નીકળે છે તો તેની મુલાકાત ઘણા લોકો સાથે થાય છે. ફિલ્મમાં ઓમ પુરી, ચાઈલ્ડ આર્ટીસ્ટ મેટીન સહિત ઘણા લોકોની એન્ટ્રી થાય છે. શું લક્ષ્મણ તેના ભાઈને પરત લાવવામાં સફળ થશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

    ફિલ્મનું ડીરેક્શન અને સિનેમેટોગ્રાફી કમાલની છે. સલમાને આ ફિલ્મમાં ખૂબ સારો અભિનય કર્યો છે અને આ તેમની કારકિર્દીની સર્વોત્તમ ફિલ્મોમાંથી એક કહી શકાય. તેમના ચેહરા પર માસૂમિયત અને આંખોમાં પાણી કેટલાક લોકોની આંખોમાં પાણી લાવી શકે છે. આ સિવાય ફિલ્મમાં ઓમ પૂરીની એક્ટિંગ પણ સારી છે. જેઓ હવે આપની વચ્ચે રહ્યા નથી. ચાઈલ્ડ આર્ટીસ્ટ મેટીન અને ચીની અભિનેત્રી ઝૂ ઝૂ નું કામ પણ વખાણવાલાયક છે. શાહરૂખનો કેમિયો પરફેક્ટ સમય પર આવે છે જે સરપ્રાઈઝ કરે છે. ફિલ્મનું મ્યુઝીક ઘણું સારું છે.

    The post અંતે ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ સલમાન ખાનની ‘Tubelight’ appeared first on Vishva Gujarat.


    0 0

    Ajay Devgan

    એક્શન ફિલ્મના ડિરેક્ટર રોહિત શેટ્ટી દિવાળી પર ફિલ્મ ગોલમાલની સિકવલ પાર્ટ ગોલમાલ અગેન લઈને આવી રહ્યા છે. ૨૫ વર્ષ પછી આ ફિલ્મમાં એકવાર ફરીથી Ajay Devgan અને તબ્બુ રોમાંસ કરતા નજર આવશે. પરંતુ આ ફિલ્મ રિલીઝ થયા પહેલા તબ્બુએ Ajay Devgan સાથે તેના રિલેશનને લઈને એક ખુલાસો કર્યો છે. ૮૦-૯૦નાં દાયકાની સફળ અદાકારા તબ્બુએ વર્ષ ૧૯૮૦ માં આવેલ ફિલ્મ બજારમાં સ્પેશિયલ અપીરેયન્સ આપ્યો હતો. વર્ષ ૧૯૯૪ માં તબ્બુની કારકીર્દીએ યુ-ટુર્ન લીધો જ્યારે તેણે અજય દેવગણ સ્ટારર ફિલ્મ વિજયપથમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં લોકોએ આ બંનેની જોડીને વધારે પસંદ કરી હતી. તબ્બુનું નામ જો કે, અત્યાર સુધી કોઈપણ એક્ટર સાથે જોડાયું નથી પરંતુ પોતાના સિંગલ રિલેશનશિપ સ્ટેટસ પર તબ્બુએ તાજેતરમાં એક નવો ખુલાસો કરતા કહ્યું કે, તે અત્યાર સુધી ફક્ત અજય દેવગણનાં કારણે સિંગલ છે.

    પ્રાપ્ત માહિતી મુજબ, તબ્બુએ કહ્યું કે, અજય અને હું એક-બીજાને ૨૫ વર્ષથી ઓળખીએ છે. તે મારા કઝીન સમીર આર્યાનાં પડોશી છે અને મારો ઘણો સારો ફ્રેન્ડ પણ છે. અજય મારા જીવનમાં ત્યારથી છે જ્યારથી મેં મારી કારકિર્દીમાં આગળ વધવાનું શરુ કર્યું છે અને તેમણે જ અમારા રિલેશનની શરૂઆત કરાવી હતી. તે દિવસોમાં સમીર અને અજય મારી ઉપર વધારે ધ્યાન રાખતા હતા અને મને દરેક જગ્યાએ ફોલો કરતા હતા અને જ્યારે પણ કોઈ યુવક મારી સાથે વાત કરવા આવતો હતો તો બંને તેને મારવાની ધમકી પણ આપી દેતા હતા અને જો આજે હું સિંગલ છુ તે ફક્ત અજયના કારણે જ છુ.

    તમને જણાવી દઈએ કે, તબ્બુ અને અજય હકીકત, તક્ષક, ફિતુર અને દ્રશ્યમ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. તબ્બુ અને અજય સિવાય ગોલમાલ અગેનમાં અરશદ વારસી, પરિણીતિ ચોપડા, કૃણાલ ખેમુ અને તુષાર કપૂર પણ મેઈન રોલમાં છે.

    The post ૨૫ વર્ષ પછી તબ્બુએ કર્યો ખુલાસો, Ajay Devgan નાં કારણે છે સિંગલ appeared first on Vishva Gujarat.


    0 0

    Kapil Sharma

    Kapil Sharma તેમના શોની ઘટતી ટીઆરપીનાં કારણે પરેશાન છે અને તેઓ પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે જેના લીધે તેમના શોની ટીઆરપી વધે. કૃષ્ણા અભિષેક પણ એક નવો કોમેડી શો લઈને આવી રહ્યા છે અને આ શોમાં કપિલની ટીમના સભ્યો, જેઓ કપિલનો સાથ છોડી ચૂક્યા છે તેઓ નજર આવવાના છે. પરંતુ હવે એવી ખબર આવી રહી છે કે, કોમેડિયન ભારતી સિંહ કપિલ શર્માના શોનો હિસ્સો બની શકે છે. પંરતુ તાજેતરમાં એવી ખબર સામે આવી છે કે, ભારતી કપિલ શર્માના શોના શૂટિંગનાં પ્રથમ દિવસે જ નાખુશ થઇ શૂટિંગ કર્યા વગર સેટ પરથી પાછી જતી રહી છે.

    પ્રાપ્ત માહિતી મુજબ, ભારતીને શોમાં તેની એન્ટ્રી પસંદ આવી નહિ અને આ કારણે તે નાખુશ થઇ સેટ પરથી પરત જતી રહી. ભારતીના બોયફ્રેન્ડ હર્ષની સહમતિ પછી જ આ સીન નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ ભારતીને તે પસંદ આવ્યું હતું નહી. ભારતી તે સીનને બદલવા માંગતી હતી. આ વાત તેણે કપિલ શર્માની ટીમને કહી. જો કે, આ મુદ્દા પર ભારતીને મનાવવા માટે ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ ભારતીએ કોઈનું સાંભળ્યું નહિ અને તેણે શૂટિંગ કેન્સલ કરી દીધું. જો કે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, અત્યારે ભારતીની નવી એન્ટ્રીને લઈને તૈયારીઓ ચાલી રહી છે.

    ઉલ્લેખનીય છે કે, કોમેડિયન કૃષ્ણા અભિષેક સોની ટીવી પર 'કોમેડી કંપની' નામનો એક નવો કોમેડી શો લઈને આવી રહ્યા છે. 'ધ કપિલ શર્મા શો' નો ભાગ રહેલ અલી અસગર, સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે આ નવા કોમેડી શોનો ભાગ હશે. જો કે, સુનીલ ગ્રોવર આ નવા શોનો કાયમી હિસ્સો હશે નહિ. પ્રાપ્ત માહિતી મુજબ, પહેલા દાવો કરવામાં આવી રહ્યો હતો કે, સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક આ નવા શોનો હિસ્સો બનવા જઈ રહ્યા છે. પરંતુ હવે સુનીલ ગ્રોવર આ શોમાં ગેસ્ટ તરીકે એન્ટ્રી કરશે.

    થોડા દિવસ પહેલા કપિલે સોશિયલ મીડિયા પર ફેંસ સાથે વાત કરી હતી. તે દરમિયાન કપિલ શર્માને પૂછવામાં આવ્યું કે, તે સુનીલ ગ્રોવરને શો પર ક્યારે પરત લાવી રહ્યા છે. તો કપિલે તેના ઉત્તરમાં કહ્યું કે, જ્યારે પણ તેમનું મન થાય.... હું તો તેમને ઘણીવાર પરત આવવા માટે કહી ચૂક્યો છુ. તમને જણાવી દઈએ કે, કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની સાથે ફ્લાઈટમાં ઝઘડો થયો હતો. આ ઝઘડા પછી સુનીલ ગ્રોવર આ શોમાં પરત આવ્યા નથી.

    The post OMG! ભારતી સિંહ Kapil Sharma થી થઇ નારાજ, શૂટિંગ કર્યું કેન્સલ appeared first on Vishva Gujarat.


    0 0

    Arjun Bijlani

    Arjun Bijlani એ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

    arjun

    ટીવી સિરીયલ 'નાગિન' માં રિતિકનો રોલ પ્લે કરી ફેમસ થયેલ Arjun Bijlani નો નાનો પુત્ર પણ તેમના નકશે કદમ પર ચાલે છે. અયાનની ક્યારે, ક્યાં અને કેવી રીતે ટીવી પર એન્ટ્રી કરશે તેના વિશે અર્જુને કંઈ જણાવ્યું નથી. Arjun Bijlani નો પુત્ર એકદમ ક્યુટ છે.

    અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

    arjun1

    જો કે, આપણે બધા જાણીએ છે કે, અર્જુન ડાંસ રિયાલીટી શો 'ઝલક દિખલા જા' ની નવમી સીઝનનો ભાગ બન્યા હતા અને આ શો ના એક ખાસ સેગમેન્ટમાં બધા કન્ટેસ્ટંટે પોતાની ફેમિલીમાંથી કોઈ એક મેમ્બર સાથે ડાંસ કરવાનો હતો.

    અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

    arjun2

    અર્જુને આ સ્પેશિયલ પરફોર્મન્સ માટે તેના પુત્રની પસંદગી કરી હતી અને 'બજરંગી ભાઈજાન' ના સોંગ પર ડાંસ કરવાનો નિર્ણય લીધો. તમને જણાવી દઈએ કે, અર્જુન સોશિયલ મીડિયા પર વધારે એક્ટીવ છે અને તેઓ ઘણીવાર તેમના પુત્રની ક્યુટ ફોટો શેર કરતા હોય છે.  આગળ જુઓ વધુ ફોટા...

    અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

    arjun3

    અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

    arjun4

    અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

    arjun5

    અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

    arjun6

    અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

    arjun7

    અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

    arjun8

    અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

    arjun9

    અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

    arjun10

    અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

    arjun11

    અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

    arjun12

    અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

    arjun13

    The post Arjun Bijlani એ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos appeared first on Vishva Gujarat.


    0 0

    Jagga Jasoos

    Jagga Jasoos નું ટ્રેલર અંતે રિલીઝ થઇ ગયું છે અને હવે ફિલ્મ માટે તેનો ઉત્સાહ વધવાનો છે. ટ્રેલર જોયા પછી તમને આ ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર મળી જશે. જેમ કે આ ફિલ્મમાં આટલા બધા સોંગ કેમ છે અને રણબીરનો ફિલ્મમાં રોલ શું છે. જો તમે પણ રણબીર અને કેટરીનાનાં ફેન છો તો ફિલ્મને ચોક્કસ ગમશે. ટ્રેલર પરથી ખબર પડે છે કે, ફિલ્મમાં રણબીરની એક્ટિંગ દમદાર છે અને હકીકતમાં તેની એક્ટિંગ વખાણવાલાયક છે. તમને પણ જગ્ગા જાસૂસનું ટ્રેલર જોઈ બરફી અને ડિસ્કવરી ચેનલની યાદ આવશે. ફિલ્મમાં રણબીર કપૂર એક ટીનેજનાં રોલમાં છે. જે તેના ગુમશુદા પિતાને શોધવા નીકળે છે અને કેટરીના ફિલ્મમાં એક પત્રકારની ભૂમિકામાં છે.

    ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રણબીર કપૂર અને કેટરિના કેફની આગામી ફિલ્મ 'જગ્ગા જાસૂસ' નું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ટ્રેલરને જોતા તમને રણબીરની બરફી તેમજ રણબીર અને કેટરીનાની અજબ પ્રેમ કી ગજબ કહાનીની પણ યાદ આવશે. ટ્રેલરની શરૂઆતમાં રણબીર કપૂર બાળકોની જેમ પોતાના મોઢાથી મ્યુઝીક વગાડતા જોવા મળ્યા હતા. ટ્રેલરમાં બંને મસ્તી કરતા નજર આવી રહ્યા હતા. જો કે, આ ટ્રેલરની ખાસ વાત એ છે કે, ટ્રેલરમાં કોઈ ડાયલોગ ડિલીવરી હતી નહિ. આખા ટ્રેલરમાં બસ બેકગ્રાઉન્ડ મ્યુઝીક હતું.

    ગયા વર્ષે કેટરીના કેફ અને રણબીર કપૂરનું બ્રેકઅપ થઇ ગયું હતું અને ત્યારથી બંને ફક્ત ફિલ્મ 'જગ્ગા જાસૂસ' ના સેટ પર જ જોવા મળ્યા હતા જ્યારે બંને ફિલ્મ 'જગ્ગા જાસૂસ' નું શૂટિંગ કરી રહ્યા હતા. હવે બહુ જલ્દી બોક્સ ઓફિસ પર જગ્ગા જાસૂસ રિલીઝ થવાની છે. આ ફિલ્મ કોમેડી પર આધારિત છે. કેટરીના અને રણબીર તેની પહેલા 'અજબ પ્રેમ કી ગજબ કહાની' અને 'રાજનીતિ' માં સાથે નજર આવી ચૂક્યા છે. ડિઝની દ્ધારા નિર્મિત 'જગ્ગા જાસૂસ' નું નિર્દેશન અનુરાગ બાસુએ કર્યું છે. ફિલ્મમાં રણબીર કપૂર અને કેટરીના કેફ મેઈન રોલમાં છે.

    The post Jagga Jasoos નું ટ્રેલર રિલીઝ, જોવા મળી રણબીર કપૂરની દમદાર એક્ટિંગ appeared first on Vishva Gujarat.


    0 0

    Bharti Singh

    થોડા દિવસ પહેલા મીડિયામાં એવી ખબર ફેલાઈ ગઈ હતી કે, 'ધ કપિલ શર્મા શો' નાં સેટ પરથી કોમેડિયન Bharti Singh નાખુશ થઇ જતી રહી હતી. પરંતુ હવે એક એવી ખબર સામે આવી છે કે, જેને જાણી તમે બધા હેરાન થઇ જશો. કોમેડિયન ભારતી સિંહે તાજેતરમાં એક ફોટો શેર કરી આ બધી ખબરો પર પૂર્ણવિરામ લગાવી દીધો છે. જી હાં, ભારતીએ તેનો અને કપિલનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં 'ધ કપિલ શર્મા શો' પર કપિલ અને ભારતી એકસાથે નજર આવી રહ્યા છે. આ ફોટો જોઈ એવું બિલકુલ નથી લાગી રહ્યું કે, આ બંને વચ્ચે કોઈ મન-મોટાવ હોય. ભારતીએ આ ફોટાની પોસ્ટ સાથે લખ્યું કે, કોણ કહી રહ્યું છે કે મેં ધ કપિલ શર્મા શોનું શૂટિંગ કર્યું નથી? આ પ્રશ્નની સાથે તે સાબિત થાય છે કે, થોડા દિવસ પહેલા મીડિયામાં જે ખબર આવી હતી તેમાં કોઈ પ્રકારની સચ્ચાઈ નથી.

    કપિલ શર્મા તેમના શોની ઘટતી ટીઆરપીનાં કારણે પરેશાન છે અને તેઓ પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે જેના લીધે તેમના શોની ટીઆરપી વધે. કૃષ્ણા અભિષેક પણ એક નવો કોમેડી શો લઈને આવી રહ્યા છે અને આ શોમાં કપિલની ટીમના સભ્યો, જેઓ કપિલનો સાથ છોડી ચૂક્યા છે તેઓ નજર આવવાના છે. પરંતુ હવે એવી ખબર આવી રહી છે કે, કોમેડિયન ભારતી સિંહ કપિલ શર્માના શોનો હિસ્સો બની શકે છે. પંરતુ એવી ખબર સામે આવી હતી કે, ભારતી કપિલ શર્માના શોના શૂટિંગનાં પ્રથમ દિવસે જ નાખુશ થઇ શૂટિંગ કર્યા વગર સેટ પરથી પાછી જતી રહી છે.

    ઉલ્લેખનીય છે કે, ભારતીને શોમાં તેની એન્ટ્રી પસંદ આવી નહિ અને આ કારણે તે નાખુશ થઇ સેટ પરથી પરત જતી રહી હતી. ભારતીના બોયફ્રેન્ડ હર્ષની સહમતિ પછી જ આ સીન નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ ભારતીને તે પસંદ આવ્યું હતું નહી. ભારતી તે સીનને બદલવા માંગતી હતી. આ વાત તેણે કપિલ શર્માની ટીમને કહી. જો કે, આ મુદ્દા પર ભારતીને મનાવવા માટે ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ ભારતીએ કોઈનું સાંભળ્યું નહિ અને તેણે શૂટિંગ કેન્સલ કરી દીધું હતું.

    થોડા દિવસ પહેલા કપિલે સોશિયલ મીડિયા પર ફેંસ સાથે વાત કરી હતી. તે દરમિયાન કપિલ શર્માને પૂછવામાં આવ્યું કે, તે સુનીલ ગ્રોવરને શો પર ક્યારે પરત લાવી રહ્યા છે. તો કપિલે તેના ઉત્તરમાં કહ્યું કે, જ્યારે પણ તેમનું મન થાય.... હું તો તેમને ઘણીવાર પરત આવવા માટે કહી ચૂક્યો છુ. તમને જણાવી દઈએ કે, કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની સાથે ફ્લાઈટમાં ઝઘડો થયો હતો. આ ઝઘડા પછી સુનીલ ગ્રોવર આ શોમાં પરત આવ્યા નથી.

    The post કપિલ શર્મા સાથે થયેલ લડાઈની ખબરો પર પૂર્ણવિરામ લગાવી Bharti Singh એ શેર કર્યો ખાસ ફોટો appeared first on Vishva Gujarat.


    0 0

    Salman Khan

    Bigg Boss

    Bigg Boss ની નવી સીઝન શરુ થવામાં બસ થોડો સમય જ બાકી છે અને શોનાં કન્ટેસ્ટંટથી લઈને તેના હોસ્ટ સુધી અલગ-અલગ ખબર સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, Bigg Boss સીઝન ૧૧ નાં હોસ્ટ સલમાન નહિ પરંતુ અક્ષય કુમાર હશે. બિગબોસ જ નહિ અક્ષય 'દસ કા દમ' પણ હોસ્ટ કરી શકે છે, જેને પહેલા સલમાન જ હોસ્ટ કરતા હતા. હવે એવું લાગી રહ્યું છે કે, સલમાનના બધા પ્રોજેક્ટ્સને અક્ષય કુમાર છીનવી રહ્યા છે. જો તમને એવું લાગે છે કે, બંને વચ્ચે કોઈ દુશ્મની છે તો એવું કંઈ નથી. સલમાન અને અક્ષય કરણ જોહરની ફિલ્મમાં સાથે નજર આવવાના છે.

    બિગબોસ

    પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન ઘણા દિવસોથી 'બિગબોસ' છોડવા માંગતા હતા. દરવર્ષે તેઓ એનાઉન્સ પણ કરતા હતા. હકીકતમાં સલમાનની પાસે ઘણા ફિલ્મ્સ અને એન્ડોર્સમેન્ટસ હોય છે અને બિગબોસનાં કારણે તેમનો વધારે સમય ખરાબ થાય છે. આ વર્ષે સલમાને બિગબોસ હોસ્ટ નાં કરવાનો નિર્ણય કર્યો છે. અક્ષય કુમાર તેમના શ્રેષ્ઠ રિપ્લેસમેન્ટ ગણી શકાય.

    બિગબોસ

    ઉલ્લેખનીય છે કે, બિગબોસ સીઝન ૧૦ માં તમે જોયું હશે કે સેલિબ્રિટીઝ અને કોમનર્સ આ રિયાલીટી શોનો ભાગ બન્યા હતા. એક તરફથી આ શો નિર્માતાઓ માટે મોટુ રિસ્ક હતું કે, દસમી સીઝનમાં સેલિબ્રિટીઝ અને કોમનર્સને એકસાથે લાવવામાં આવ્યા હતા. તેની પહેલાની બધી સિઝનમાં બિગબોસનાં ઘરનો ભાગ ફક્ત સેલિબ્રિટી જ બન્યા છે. મનવીર ગુર્જર બિગબોસ ૧૦ નો વિજેતા બન્યો છે. જેમાં સેલિબ્રિટીઝને ટક્કર આપી કોમન મેન મનવીર ગુર્જરે આ ટ્રોફી તેના નામે કરી લીધી હતી.

    બિગબોસ

    મનવીરને આ શોના વિનરનાં રૂપમાં જોઈ તમને પણ એવો વિચાર આવ્યો હશે કે, કદાચ તમે પણ પ્રયત્ન કર્યો હોત તો આજે તમે પણ દેશના સૌથી વિવાદિત ઘર એટલે કે બિગબોસ શોનો ભાગ હોત. જે લોકો વિચારી રહ્યા છે કે, તેમના હાથમાંથી આ તક નીકળી ગઈ છે તો અમે જણાવી દઈએ કે, તમારે નિરાશ થવાની જરૂર નથી. જી હાં, આ શોની નવી સીઝન ૧૧ એ દસ્તક આપી દીધી છે. આ નવી સીઝનનાં ઓડીશન માટે એન્ટ્રી શરુ થઇ ગઈ છે.

    બિગબોસ

    Salman Khan

    સુપરસ્ટાર સલમાન ખાન આ શો ને છેલ્લા સાત વર્ષથી હોસ્ટ કરી રહ્યા છે. આટલા દિવસોમાં સલમાન ખાને ઘણા સારા અને ખરાબ કન્ટેસ્ટંટને જોયા છે. શો ની પેટર્ન પ્રમાણે સલમાન ખાન દર અઠવાડિયાના અંતમાં 'વિકેન્ડ કા વાર' એપિસોડમાં આવે છે. વિકેન્ડમાં બિગબોસના ટાસ્કમાં સારું પરફોર્મ કરનાર કન્ટેસ્ટંટના સલમાન વખાણ કરે છે. તેની સાથે જે કન્ટેસ્ટંટ ટાસ્કમાં સારું પરફોર્મ કરતા નથી અને ખરાબ વર્તાવ કરે છે તો તેને ફટકાર પણ લગાવે  છે. 

    The post Bigg Boss માંથી સલમાન થયા આઉટ, હવે આ એક્ટર કરશે હોસ્ટ appeared first on Vishva Gujarat.


    0 0

    પ્રાચી દેસાઈ

    prachi

    બોલિવુડ અભિનેત્રી પ્રાચી દેસાઈ પોતાની ફિલ્મ અઝહરને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં તેણે ક્રિકેટર અઝહરુદ્દીનની પ્રથમ પત્નીની ભૂમિકા ભજવી છે. પ્રાચી ભલે આજે બોલિવુડની ફેમસ અભિનેત્રી હોય પરંતુ શરૂઆત તેણે ટીવી સિરીયલથી કરી હતી. ત્યારે પ્રાચી ૧૭ વર્ષની હતી. ત્યારથી અત્યાર સુધી પ્રાચીના લૂકમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. આજે અમે તમને બોલિવુડની એવી અભિનેત્રી વિષે જણાવીશું, જેમના લુકમાં મોટા ફેરફાર આવ્યા છે. તમે ફોટા દ્ધારા જુઓ કે, પહેલા તે કેવી દેખાતી હતી અને હવે આ અભિનેત્રીઓ કેવી નજર આવી રહી છે. આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા......

    એશ્વર્યા રાય બચ્ચન

    aishwarya-rai

    આલિયા ભટ્ટ

    alia-bhatt

    અનુષ્કા શર્મા

    anushka-sharma

    દીપિકા પાદુકોણ

    deepika-padukone

    હેમા માલિની

    hema

    જયા બચ્ચન

    jaya

    કાજોલ

    kajol

    કંગના રાનૌત

    kangana-ranaut

    કરીના કપૂર

    kareena-kapoor

    કરિશ્મા કપૂર

    karisma-kapoor

    કેટરિના કેફ

    katrina-kaif

    પ્રિયંકા ચોપડા

    priyanka-chopra

    રાણી મુખર્જી

    Rani Mukherjee

    રેખા

    rekha

    શિલ્પા શેટ્ટી

    shilpa-shetty

    સોનાક્ષી સિન્હા

    sonakshi-sinha

    સોનમ કપૂર

    sonam-kapoor

    શ્રીદેવી

    Sridevi

    તનુશ્રી દત્તા

    tanushree-dutta

    વિદ્યા બાલન

    vidya-balan

     

    The post IN PICS: પ્રાચી દેસાઈ જ નહિ, આ અભિનેત્રીઓના લૂકમાં પણ જોવા મળ્યો બદલાવ appeared first on Vishva Gujarat.


    0 0

    Opportunity to Neutralize viewers with the effect of GST, But Theaters are gets some Benefit

    એક જુલાઈથી એન્ટરટેનમેન્ટ ટેક્સની વિદાઈ અને GST ની એન્ટ્રીથી બોલીવૂડ પણ બેઅસર નથી રહેવાનું. આ બદલાવથી દેશના મલ્ટીપ્લેક્સ પ્લેયર્સ કેટલાક ફાયદામાં રહી શકે છે. દર્શકો ઉપર સીધી અસર નથી પડવાની, કારણ કે, ટિકિટના દરમાં જે ટેકસનો માર્જિન બચશે તે તો તે થિયેટરવાળા પોતાના ખિસ્સામાં મૂકી દેશે.

    કેન્દ્રની ભાજપ સરકારે નક્કી કર્યું છે કે ૧૦૦ રૂપિયા સુધીની ટિકિટ ઉપર ૧૮ ટકા GST આપવો પડશે અને તેનાથી વધુ કિંમતની ટિકિટ ઉપર ૨૮ ટકા જીએસટી લાગશે. જયારે જીએસટીના અમલીકરણ પછી એન્ટરટેનમેન્ટ ટેક્સ કોઈ સ્થળે લાગશે નહી.

    જીએસટી અગાઉ એન્ટરટેનમેન્ટ ટેક્સના દર રાજ્ય સરકારો નક્કી કરતી હતી. જેના કારણે દરેક રાજ્યોમાં આ ટેક્સના દર અલગ-અલગ છે. ઝારખંડમાં ૧૧૦ ટકા એન્ટરટેનમેન્ટ ટેક્સ લાગે છે અને આસામ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં આ ટેક્સનો દર શૂન્ય ટકા છે.

    જયારે ગુજરાતમાં ૨૦ ટકા, યુપીમાં ૬૦ ટકા અને મહારાષ્ટ્રમાં ૪૫ ટકા..તો દરેક જગ્યાએ તેની અલગ અસર છે. આ સંજોગોમાં સંભાવના ઓછી છે કે ફિલ્મ દેખાડવાવાળાઓ આ જીએસટીથી થનારા ફાયદાને દર્શકોને વહેંચશે. નુકશાન તો તેઓ ક્યારેય નહી ઉઠાવે.

    જાણકારો મને છે કે રિજનલ સિનેમા ઉપર તેણી અસર પડી શકે છે, કારણ ગુજરાત, મહારાષ્ટ્ર જેવા કેટલાય રાજ્યોમાં રિજનલ ફિલ્મો ઉપર એન્ટરટેનમેન્ટ ટેક્સ લેવામાં આવતો નથી, પરંતુ હવે જીએસટી તો આપવો જ પડશે.

    દર વર્ષે ૧૦૦૦ ફિલ્મો બનાવનારા આપણા દેશમાં ઘણી ફિલ્મો હિન્દી ઉપરાંત અન્ય ભાષાઓમાં જ બને છે.

    The post GST ની અસરથી દર્શકો બેઅસર, થિયેટરવાળાને કમાવવાની તક appeared first on Vishva Gujarat.


    0 0

    Baahubali 2

    સલમાન ખાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવાની આશા હતી પરંતુ આ ફિલ્મ એવું કરવામાં નિષ્ફળ ગઈ છે. Baahubali 2  એ આ ફિલ્મના બોક્સ ઓફિસ પર નાં ચાલવાનો ફાયદો ઉઠાવી ઇન્ટરનેશનલ માર્કેટમાં બીજી પારીની શરૂઆત તાઈવાનમાં કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, રિલીઝ પછીથી 'Baahubali 2' બોક્સ ઓફિસ પર છવાયેલી છે. બાહુબલી રિલીઝ થયા પછી ફક્ત બે ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું કામ કરવામાં સફળ રહી છે. એક તો ઈરફાન ખાનની હિંદી મીડીયમ અને બીજી અર્જુન-શ્રદ્ધાની હાફ ગર્લફ્રેન્ડ. વાત કરવામાં આવે 'બાહુબલી 2' ની તો આ ફિલ્મ હવે તાઈવાનમાં રિલીઝ કરવામાં આવી છે. જી હાં, બાહુબલી વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર તેની બીજી પારી માટે તૈયાર છે.

    ઉલ્લેખનીય છે કે, ભારત અને વિદેશોમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા પછી એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'બાહુબલી 2' હવે ૧૭ સપ્ટેમ્બરે ચીનમાં રિલીઝ થવા જઈ રહી છે. ભારતની જેમ ચીનમાં પણ 'બાહુબલી' ની ટક્કર આમિરની ફિલ્મ 'દંગલ' સાથે થશે. તમને જણાવી દઈએ કે, દંગલ ચીનમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. તો બીજી તરફ, ભારતમાં બાહુબલી ભારતીય સિનેમાનો લગભગ દરેક રેકોર્ડ તોડી ચૂકી છે.

    પ્રાપ્ત માહિતી મુજબ, બાહુબલી 2 ચીનમાં ૪૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થવા જઈ રહી છે. જો કે, આ મામલે બાહુબલી 2 દંગલ કરતા પહેલાથી પાછળ છે કારણકે, આમિરની ફિલ્મ દંગલ ચીનમાં ૭૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ હતી. બાહુબલી-2 રિલીઝ થયા પછી સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ છે. બાહુબલી ૨ જ્યારથી રિલીઝ થઇ છે ત્યારથી દરરોજ કંઇક નવા રેકોર્ડ બનાવે છે. જોવામાં આવે તો એસ.એસ. રાજામૌલીની આ ફિલ્મ બજેટનાં પ્રમાણે વધારે ભવ્ય છે. અંતે 2 વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

    સલમાન ખાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' ગયા શુક્રવારે રિલીઝ થઈ હતી અને આ ફિલ્મના રિવ્યુઝ કંઈ સારા મળ્યા નથી. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મની ઓપનિંગ ધીમી રહી હતી. હાઉસફુલ ઓપનિંગવાળી સલમાનની ફિલ્મોની જેમ આ ફિલ્મને દર્શકો તરફથી એટલો પ્રેમ મળ્યો નથી. પ્રાપ્ત માહિતી મુજબ, થિયેટર્સમાં ફક્ત ૫૦ ટકા સીટ જ ભરાઈ હતી. પ્રથમ દિવસના ફિલ્મના કલેકશનની વાત કરવામાં આવે તો 'ટ્યુબલાઈટ' શાહરૂખની 'રઈસ' કરતા પણ પાછળ રહી છે.

     

    The post સલમાનની ટ્યુબલાઈટ થઇ ફ્યુઝ, Baahubali 2 ને મળ્યો ફાયદો appeared first on Vishva Gujarat.


    0 0

    Rakesh Roshan

    બોલિવુડ એક્ટર અને ડિરેકટર Rakesh Roshan એ આજે બોલિવુડમાં ૫૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખુશીના અવસર પર તેમના માટે એક બેડ ન્યૂઝ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, Rakesh Roshan ની વિરુદ્ધ ઉત્તરાખંડ પોલીસે એક ચાર્જશીટ ફાઈલ કરી છે. રાકેશ રોશન પર એક લેખકની સ્ટોરી ચોરી કરી તેને તેમની ફિલ્મ 'ક્રિશ 3' માં ઉપયોગ કરવાનો આરોપ છે.

    તમને જણાવી દઈએ કે, રાકેશ રોશનની વિરુદ્ધ ગયા વર્ષે મે મહિનામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. દેહરાદૂનનાં લેખક રૂપનારાયણ સોનકરે તેમના પર વર્ષ ૨૦૧૩ માં આવેલ તેમનાં બ્લોકબસ્ટર પુસ્તક 'સૂરદન' માંથી સ્ટોરી ચોરાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. દહેરાદૂનનાં ડાલનવાળા પોલીસ સ્ટેશનમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સામે તેમની વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે.

    તમને જણાવી દઈએ કે, આજે રાકેશ રોશનના બોલિવુડમાં ૫૦ વર્ષ પૂર્ણ કરવાની ખુશીમાં ઋત્વિકે તેમના માટે ટ્વીટર પર એક મેસેજ ટ્વીટ કર્યો છે. ઋત્વિકે લખ્યું કે, પિતાના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૫૦ વર્ષ પૂર્ણ કરવાનું સેલિબ્રેશન કરી રહ્યો છુ પરંતુ તેઓ હજુ પણ ઓફિસમાં બેસી કામ કરી રહ્યા છે. જેથી તેઓ ૧૦૦ વર્ષ અહીં પૂર્ણ કરી શકે. અભાર પાપા કે, તમે અમારી સામે સારું ઉદાહરણ રજૂ કર્યું છે.

    The post Rakesh Roshan ફસાયા મુશ્કેલીમાં, ઉત્તરાખંડ પોલીસે ફાઈલ કરી ચાર્જશીટ appeared first on Vishva Gujarat.


    0 0

    હેમા માલિની અને ઈશા દેઓલ

    hema-maliniઆ તો સામાન્ય વાત છે કે, કેટલાક બાળકો પોતાના માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે અને કેટલાક બાળકો તે કરી શકતા નથી. આ સ્થિતિ બોલિવુડમાં પણ છે. કેટલાક સ્ટાર્સ એવા છે જેમણે તેમના પેરેન્ટ્સ કરતા વધારે ઓળખાણ બનાવી છે. બોલિવુડમાં સોનમ કપૂર, હૃતિક રોશન અને સોનાક્ષી સિન્હા એવા સ્ટાર્સ છે જેમણે પોતાના એક્ટર પેરેન્ટ્સ કરતા પણ વધારે સફળતા પ્રાપ્ત કરી છે તો બીજી તરફ કેટલાક સ્ટાર્સના સંતાનો એવા છે જેમણે ફિલ્મોમાં સફળતા મેળવી નથી. આજે અમે તમને જણાવીશું બોલિવુડના ફ્લોપ કિડ્સ વિશે...

    યશ ચોપડા અને ઉદય ચોપડા

    uday

    મિથુન ચક્રવર્તી અને મિમોહ ચક્રવર્તી

    mithun

    દેવ આનંદ અને સુનીલ આનંદ

    dev-aanand

    શર્મિલા ટેગોર અને સોહા અલી ખાન

    shrmila

    વિનોદ ખન્ના અને રાહુલ ખન્ના

    vinod-khana

    રાજ બબ્બર અને આર્ય બબ્બર

    raj1

    ફિરોઝ ખાન અને ફરદીન ખાન

    fardeen

    શત્રુઘ્ન સિન્હા અને લવ સિન્હા

    shatrugan-sinha

     

     

    The post આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં! appeared first on Vishva Gujarat.


    0 0

    Karisma Kapoor

    બોલિવુડમાં પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતનાર એક્ટ્રેસ Karisma Kapoor હવે તેની રીયલ લાઈફમાં પણ કોઈનું દિલ જીતી ચૂકી છે અને બહુ જલ્દી તેમની દુલ્હનિયા બનવાની છે. એવી ખબર સામે આવી રહી છે કે, Karisma Kapoor નો બોયફ્રેન્ડ સંદીપ બહુ જલ્દી કરિશ્માને મેરેજ માટે પ્રપોઝ કરવાનો છે. સંદીપ અને કરિશ્મા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. પહેલા તો આ બંને પોતાના રિલેશન મીડિયાથી છુપાવતા હતા પરંતુ થોડા સમયથી આ લવ બર્ડ્સ દરેક જગ્યા પર સાથે જોવા મળે છે. સાંભળવામાં તો એવું પણ આવ્યું છે કે, કપૂર ફેમિલીમાં પણ સંદીપને વધારે પસંદ કરવામાં આવે છે.

    બોલિવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે ગયા વર્ષે જૂનમાં બિઝનેસમેન સંજય કપૂરથી તલાક લીધા હતા. બંને તેમની લાઈફમાં આગળ વધી ગયા છે. એક તરફ જ્યાં, કરિશ્મા કપૂર બિઝનેશમેન સંદીપ તોશનીવાલની સાથે ઘણીવાર નજર આવી ચૂકી છે તો બીજી તરફ સંજયનું નામ પણ પ્રિયા સચદેવની સાથે જોડાયું છે. કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન ૨૦૦૩ માં થયા હતા. પરંતુ બહુ જલ્દી બંને વચ્ચેના સબંધો ખરાબ થવા લાગ્યા હતા.

    દિલ્હી હાઈકોર્ટે બંનેને સેટલમેન્ટની સલાહ પણ આપી હતી. ૨૦૧૦ માં કરિશ્માસંજયનું ઘર છોડીને મુંબઈમાં સેટલ થઇ ગઈ હતી. ૨૦૧૪માં બંનેએ પોતાના ૧૨ વર્ષ લાંબા સબંધને ખતમ કરવાનો નિર્ણય લીધો અને તલાકની અરજી દાખલ કરી હતી. સંજય કપૂરે કરિશ્મા પર પૈસા માટે તેમના બાળકોને પ્યાદાની જેમ યુઝ કરવાનો આરોપ લગાવ્યો હતો. સંજયનું પણ કહેવું છે કે, કરિશ્માએ બાળકોને તેમના બીમાર માતા-પિતાને મળવાથી પણ રોક્યા હતા.

    થોડા મહિના પહેલા જ બોલિવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરનાં પૂર્વ પતિ અને બિઝનેશમેન સંજય કપૂરે તેની ગર્લફ્રેન્ડ પ્રિયા સચદેવ સાથે મેરેજ કર્યા હતા. ત્યારબાદ ગઈકાલે ન્યૂયોર્કમાં તેમનું ગ્રાંડ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. સંજય અને તેમનો પરિવાર ઈચ્છતો નથી કે, સંજય અને પ્રિયાનાં મેરેજની ચર્ચા થાય. આ કારણે તેમના મેરેજનો અત્યારે કોઈ ફોટો સામે આવ્યો નથી. તેનું કારણ એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, કરિશ્મા સાથે તલાક થયા પછી સંજય કપૂર પોતાની લાઈફને ફરીથી લાઇમલાઇટમાં લાવવા માંગતા નથી.

    The post બહુ જલ્દી બોયફ્રેન્ડ સાથે બીજા મેરેજ કરી શકે છે Karisma Kapoor appeared first on Vishva Gujarat.


    0 0

    ભારતીય અભિનેત્રી Mandira Bedi ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    Mandira Bedi માત્ર શાનદાર અભિનેત્રી નહિ પરંતુ રીયલ લાઈફમાં ઘણી બોલ્ડ અને હોટ પણ છે.

    ભારતીય અભિનેત્રી મંદિરા બેદીની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    મંદિરા બેદી માત્ર શાનદાર અભિનેત્રી નહિ પરંતુ રીયલ લાઈફમાં ઘણી બોલ્ડ અને હોટ પણ છે.

    ભારતીય અભિનેત્રી મંદિરા બેદીની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    પોતાને ફિટ અને સ્લીમ રાખવા માટે મંદિરા બેદી સમય પર વર્કઆઉટ કરે છે.

    ભારતીય અભિનેત્રી મંદિરા બેદીની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    નેવુંના દાયકામાં દુરદર્શનની સીરીયલ શાંતિમાં એક આત્મવિશ્વાસી મહિલાનું પાત્ર નિભાવી મંદિરા બેદી પોતાના અભિનયના કારણે ચર્ચામાં આવી હતી. તેના સિવાય તેમણે કોમેન્ટ્રીથી લઈને ફિટનેસ એક્સપર્ટ સુધીનો રોલ પણ નિભાવ્યો છે.

    ભારતીય અભિનેત્રી મંદિરા બેદીની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    ટીવી અભિનેત્રી અને મોડલ મંદિરા બેદી ઇન્સ્ટાગ્રામ પર એક્ટીવ છે અને પોતાના ચાહકો માટે તસ્વીરો શેર કરી રહે છે.

    ભારતીય અભિનેત્રી મંદિરા બેદીની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    તેમની એક્ટીવીટીના કારણે ઇન્સ્ટાગ્રામ પર તેમના ૨૬૮,૦૦૦ ફોલોઅર્સ છે.

    ભારતીય અભિનેત્રી મંદિરા બેદીની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    ઉલ્લેખનીય છે કે, મંદિરાએ ડીડી નેશનલની ટીવી સીરિયલ 'શાંતિ'થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ ૧૯૯૯માં મંદિરાએ નિર્માતા અને ડિરેક્ટર રાજ કૌશલ સાથે લગ્ન કર્યાં હતાં. મંદિરાએ ૨૦૧૧માં જૂન મહિનામાં પુત્રને જન્મ આપ્યો હતો.

    ભારતીય અભિનેત્રી મંદિરા બેદીની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    મંદિરા બેદી જેઓએ દુરદર્શનથી લઈને ક્રિકેટની પીચ સુધી આ સફર નક્કી કર્યું તે મહિલાઓ માટે આજે એક આદર્શ છે. ૧૫ એપ્રિલ, ૧૯૭૨ એ કલકત્તામાં જન્મેલી મંદિરા બેદીનાં પિતાનું નામ વીરેન્દ્ર સિંહ અને માતાનું નામ ગીતા બેદી છે.

    ભારતીય અભિનેત્રી મંદિરા બેદીની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    મુંબઈથી પોતાનું ભણતર પૂર્ણ કર્યા બાદ મંદિરા બેદીએ સોફિયા પોલીટેકનીકથી મીડિયામાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. ૧૯૯૪ માં દુરદર્શન પર આવનારા કાર્યક્રમ ”શાંતિ”થી મંદિરા બેદીને ઓળખાણ મળી જેના કારણે તેમને ૧૯૯૫ માં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ માં રોલ મળ્યો હતો. આગળ જુઓ વધુ ફોટા....

    ભારતીય અભિનેત્રી મંદિરા બેદીની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

    The post જુઓ….ભારતીય અભિનેત્રી Mandira Bedi ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો appeared first on Vishva Gujarat.


    0 0

    Here's everything you want to know about Baahubali inspired show Aarambh

    મોટા પડદા પર ધમાલ મચાવ્યા પછી હવે Baahubali જેવી બે સ્ટોરીઓ નાના પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. તાજેતરમાં સિરીયલ આરંભનો ફર્સ્ટ લૂક જારી કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ સીરીયલ સ્ટાર પ્લસ પર પ્રસારિત કરવામાં આવશે. હવે તમે એવું વિચારી રહ્યા છો કે આ સીરીયલનું Baahubali સાથે શું કનેક્શન છે તો તમને જણાવી દઈએ કે, આ સીરીયલને પણ બાહુબલીના લેખક વિજયેન્દ્ર પ્રસાદે લખી છે. તમને જણાવી દઈએ કે, વિજયેન્દ્રએ સલમાન ખાન સ્ટારર ફિલ્મ બજરંગી ભાઈજાનની સ્ટોરી પણ લખી છે. આ સીરીયલમાં તમને કંઇક એવું જોવા મળશે જે તમે અત્યાર સુધી નાના પડદા પર જોયુ હશે નહિ. જી હાં, આ સીરીયલમાં આર્યન્સ અને દ્રવિડનાં કલેશ બતાવવામાં આવશે અને આ સીરીયલમાં રજનીશ દુગ્ગલ, સાઉથની એક્ટ્રેસ કાર્તિકા નાયર અને દિગ્ગજ અભિનેત્રી તનુજા મુખર્જી મેઈન રોલમાં નજર આવશે.

    બીજી તરફ વાત કરવામાં બીજી સીરીયલની તો તે 'બાહુબલી ધ રાઈઝ ઓફ શિવગામી' પુસ્તક પર આધારિત સીરીયલ છે. આ પુસ્તકને આનંદ નીલકંઠે લખ્યું છે. આ સીરીયલમાં તમને ભલ્લાલદેવની માતા શિવગામીનાં રોલ વિશે વધારે જાણકારી મળશે. તમને જણાવી દઈએ કે,બાહુબલીનાં નિર્દેશક અને નિર્માતા આ વિષય પર સીરીયલ બનાવવા માટે વિચારી રહ્યા છે. પરંતુ આ સીરીયલને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 એ માત્ર નવ દિવસમાં ૧૦૦૦ કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. બાહુબલી-૨ એ ભારતમાં ૮૦૦ કરોડ કરતા વધારે કમાણી કરી તો બીજી તરફ, વિદેશમાં ફિલ્મે લગભગ ૨૦૦ કરોડની કમાણી કરી છે. ફિલ્મ બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ છે.

    આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. ફિલ્મનું ડિરેકશન અને લોકોશન્સ કમાલનાં છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે કે, આ સ્ટોરી પ્રથમ ભાગમાં એવી જગ્યા પર અધૂરી છોડવામાં આવી હતી કે, ત્યારબાદ લોકોને એક પ્રશ્નનો ઉત્તર જાણવાની આતુરતા હતી કે, અંતે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

    The post Baahubali સીરીઝથી પ્રેરિત થઇ નાના પડદા પર ધમાલ મચાવવા આવી રહ્યો છે આ શો appeared first on Vishva Gujarat.


    0 0

    ગીતા કપૂર

    Geeta Kapur 2

    નાના પડદા પર ગીતા માં ના નામથી ફેમસ કોરિયોગ્રાફર ગીતા કપૂર આજકાલ રાજીવ ખિંચીને ડેટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર આવેલ ગીતા અને રાજીવના ફોટોઝના આધાર પર કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આવા દાવા કરવામાં આવી રહ્યા છે.

    ગીતા કપૂર

    Geeta Kapur 3

    જો કે, હજુ સુધી ના તો ગીતા અને ના તો રાજીવે આ ખબર પર કોઈ રિએકશન આપ્યું છે.

    ગીતા કપૂર

    Geeta Kapur 4

    ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, રાજીવ ફિલ્મ એક્ટર, ડિરેક્ટર અને કોરિયોગ્રાફર છે. જો કે, તેના ખાતામાં કોઈ મોટી ફિલ્મનું નામ દેખાતું નથી. રાજીવે ન્યુયોર્કના મેડિસન સ્કેવેર પર થયેલ નરેન્દ્ર મોદીની ઇવેન્ટને કોરિયોગ્રાફ કરી ચૂક્યા છે.

    ગીતા કપૂર

    Geeta Kapur 5

    ૪૩ વર્ષની ગીતાએ 'ફિઝા', 'અશોકા', 'સાથીયા', 'હે બેબી', 'તીસ મારા ખાં' અને 'તેરે નાલ લવ હો ગયા' જેવી ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે. આ સિવાય તેણે ટીવી પર 'ડાંસ ઇન્ડિયા ડાંસ', 'ડીઆઈડી લિટલ ચેમ્પ્સ અને 'ઇન્ડિયાઝ ડાન્સિંગ સુપરસ્ટાર' ની રેગ્યુલર જજ છે.

    ગીતા કપૂર

    Geeta Kapur 6

    ગીતા કપૂરને પણ રિયાલિટી શો દ્વારા જ ફેસ વેલ્યુ મળી છે અને આ વિશે તેમણે જણાવ્યું કે, રિયાલિટી શોથી હું લોકપ્રિય તો થઇ જ છું પણ તેની સાથે-સાથે મારી લાઇફની દરેક બાબતમાં બદલાવ આવી ગયો છે. આગળ જુઓ વધુ ફોટા....

    ગીતા કપૂર

    Geeta Kapur 7

    ગીતા કપૂર

    Geeta Kapur 8

    ગીતા કપૂર

    Geeta Kapur 9

    ગીતા કપૂર

    Geeta Kapur1

    ગીતા કપૂર

    geeta1

    ગીતા કપૂર

    geeta2

    The post TV ની ‘ગીતા માં’ આ કોરિયોગ્રાફરને કરે છે ડેટ! appeared first on Vishva Gujarat.


    0 0

    Bharti Singh

    ઘણા સમયથી ખબર આવી રહી હતી કે, સુનીલ ગ્રોવરનાં ગયા પછીથી 'ધ કપિલ શર્મા શો' ની ટીઆરપી ઘણી ઘટી ગઈ છે. પરંતુ મીડિયા સૂત્રો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારથી Bharti Singh અને ચંદન પ્રભાકરે શોમાં એન્ટ્રી લીધી છે, ત્યારથી આ શો ની ટીઆરપી ફરીથી વધી છે. ખાસ વાત એ છે કે, કપિલ શર્માનો શો ફરીથી ટોપ ૧૦ રેંકિંગમાં પરત આવી ગયો છે.

    આ શોની સભ્ય સુમોના ચક્રવર્તીએ ટ્વીટ કરી આ શોની ટીઆરપી વધવાની ખુશી વ્યક્ત કરી છે. સુમોનાએ ટ્વીટ કરી જણાવ્યું કે, ઘણા સમય પછી મેં એક એપિસોડ જોયો અને તે ઘણો સારો હતો. ટીમે સારું કામ કર્યું છે. ધ કપિલ શર્મા શોનાં એક અન્ય સભ્ય કોમેડિયન કીકુ શારદાએ પણ ટ્વીટ કરી પોતાની ખુશી વ્યક્ત કરી છે. કીકુએ લખ્યું કે, આજનાં એપિસોડની જબરદસ્ત પ્રતિક્રિયા આપવા માટે તમારા બધાનો આભાર.

    થોડા દિવસ પહેલા મીડિયામાં એવી ખબર ફેલાઈ ગઈ હતી કે, 'ધ કપિલ શર્મા શો' નાં સેટ પરથી કોમેડિયન ભારતી સિંહ નાખુશ થઇ જતી રહી હતી. પરંતુ હવે એક એવી ખબર સામે આવી છે કે, જેને જાણી તમે બધા હેરાન થઇ જશો. કોમેડિયન ભારતી સિંહે તાજેતરમાં એક ફોટો શેર કરી આ બધી ખબરો પર પૂર્ણવિરામ લગાવી દીધો હતો. જી હાં, ભારતીએ તેનો અને કપિલનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં 'ધ કપિલ શર્મા શો' પર કપિલ અને ભારતી એકસાથે નજર આવી રહ્યા છે.

    થોડા દિવસ પહેલા કપિલે સોશિયલ મીડિયા પર ફેંસ સાથે વાત કરી હતી. તે દરમિયાન કપિલ શર્માને પૂછવામાં આવ્યું કે, તે સુનીલ ગ્રોવરને શો પર ક્યારે પરત લાવી રહ્યા છે. તો કપિલે તેના ઉત્તરમાં કહ્યું કે, જ્યારે પણ તેમનું મન થાય.... હું તો તેમને ઘણીવાર પરત આવવા માટે કહી ચૂક્યો છુ. તમને જણાવી દઈએ કે, કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની સાથે ફ્લાઈટમાં ઝઘડો થયો હતો. આ ઝઘડા પછી સુનીલ ગ્રોવર આ શોમાં પરત આવ્યા નથી.

    The post Bharti Singh ના આવ્યા પછી ‘ધ કપિલ શર્મા શો’ ફરીથી ટીઆરપીની રેસમાં થયો સામેલ appeared first on Vishva Gujarat.


    0 0

    Akshay Kumar

    Akshay Kumar ફિલ્મ ગોલ્ડની સાથે તેમની એક અન્ય સિનેમેટિક સફર શરુ કરી રહ્યા છે. અક્ષય કુમારે કહ્યું કે, તેમને તેમના પ્રશંસકોનાં પ્રેમ અને શુભકામનાઓની જરૂર છે. અક્ષય કુમાર ફિલ્મ 'ગોલ્ડ' નાં શૂટિંગ માટે લંડન રવાના થયા છે. તેમણે ફિલ્મનો ફર્સ્ટ લૂક પણ શેર કર્યો છે. ફિલ્મના ફર્સ્ટ લૂકમાં અક્ષય કુમાર મૂછ લગાવેલ અને ખભા પર એક બેગ લટકાવેલ દેખાઈ રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, બોલિવુડનાં ખેલાડી કુમારની આ ફિલ્મનું નામ 'ગોલ્ડ' છે, જેનું નિર્દેશન રીમા કાગતી કરી રહી છે. ફિલ્મની સ્ટોરી ભારતીય હોકી ટીમના કોચ બલવીર સિંહ પર આધારિત છે. આ એક બાયોપિક છે. તેનું પ્રોડક્શન ફરહાન અખ્તર અને રીતેશ સિધવાનીની કંપની કરી રહી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૮ માં રિલીઝ થશે. ફિલ્મ એક સ્પોર્ટ્સ ડ્રામા હશે. ફિલ્મની સ્ટોરી ભારતીય હોકી ટીમના કોચ બલવીર સિંહની હશે. જેમણે દેશને વર્ષ ૧૯૪૮,૧૯૫૨ અને ૧૯૫૬ નાં ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

    તમને જણાવી દઈએ કે, 'નાગિન' જેવી શાનદાર સીરીયલથી લોકોનું દિલ જીતનાર મૌની હવે બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. મૌની રોય અને અક્ષય કુમાર બહુ જલ્દી ફિલ્મ 'ગોલ્ડ' માં સાથે કામ કરતા નજર આવશે. જો કે, હજુ ઓફિશિયલ રીતે આ ફિલ્મની કાસ્ટ વિશે માહિતી મળી નથી પરંતુ એ નક્કી છે કે, આ ફિલ્મમાં મૌની રોય અક્ષય કુમારની હિરોઈન બનશે. મૌની રોય અક્ષય કુમાર સાથે આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ મહિનામાં શરુ કરશે. તેની સાથે આ ફિલ્મમાં તે એક અલગ જ અવતારમાં જોવા મળશે.

    The post First Look: અક્ષય કુમારે લંડનમાં શરુ કર્યું ફિલ્મ ‘ગોલ્ડ’ નું શૂટિંગ appeared first on Vishva Gujarat.


older | 1 | .... | 189 | 190 | (Page 191) | 192 | 193 | .... | 200 | newer