Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

જુઓ… Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

$
0
0

Tattoos

 Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

malika

બોલિવુડ એક્ટ્રેસ અને મોડલ મલાઈકા અરોડા ખાન ૪૩ વર્ષની થઈ ગઈ છે. મલાઈકા પોતાના ફેશન સ્ટેટમેન્ટ અને પર્સનલ લાઈફના કારણે ઘણી ચર્ચામાં રહી છે. તાજેતરમાં તેણે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેના કારણે તે ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. આઈટમ નંબર અને બોલ્ડ ઈમેજ માટે ચર્ચામાં રહેનાર મલાઈકાએ પોતાના લુકને વધારે ફેશનેબલ બનાવવા માટે ત્રણ ટેટુ બનાવ્યા છે. મલાઈકા પોતાની બોડી પર ત્રણ ટેટુ બનાવડાવી ચૂકી છે. તેમાં એક ટેટુ તેના હાથ પર છે, જે એક રોમન નંબર છે. આ નંબર 'IX-XI-MMII' છે. બીજું ટેટુ તેની બેક પર છે, જે એક અંગ્રેજી અક્ષર છે. ત્રીજું ટેટુ તેની પીઠ પર છે જેમાં ત્રણ બર્ડ્સ છે જેઓ ઉડી રહ્યા છે.

જો કે, બોલિવુડમાં ટેટુનું ચલણ ઘણું ફેમસ છે. મલાઈકા સિવાય દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા સહિત ઘણી એક્ટ્રેસે શરીરના અલગ-અલગ અંગો પર ટેટુ બનાવ્યું છે. આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા...

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

aliya

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

Deepika

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

Esha

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

kangna

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

mandira bedi

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

priyanka

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

ravina

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

shruti

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

sonakshi

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

sushmita

The post જુઓ… Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ appeared first on Vishva Gujarat.


Bigg Boss માંથી સલમાન થયા આઉટ, હવે આ એક્ટર કરશે હોસ્ટ

$
0
0

Salman Khan

Bigg Boss

Bigg Boss ની નવી સીઝન શરુ થવામાં બસ થોડો સમય જ બાકી છે અને શોનાં કન્ટેસ્ટંટથી લઈને તેના હોસ્ટ સુધી અલગ-અલગ ખબર સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, Bigg Boss સીઝન ૧૧ નાં હોસ્ટ સલમાન નહિ પરંતુ અક્ષય કુમાર હશે. બિગબોસ જ નહિ અક્ષય 'દસ કા દમ' પણ હોસ્ટ કરી શકે છે, જેને પહેલા સલમાન જ હોસ્ટ કરતા હતા. હવે એવું લાગી રહ્યું છે કે, સલમાનના બધા પ્રોજેક્ટ્સને અક્ષય કુમાર છીનવી રહ્યા છે. જો તમને એવું લાગે છે કે, બંને વચ્ચે કોઈ દુશ્મની છે તો એવું કંઈ નથી. સલમાન અને અક્ષય કરણ જોહરની ફિલ્મમાં સાથે નજર આવવાના છે.

બિગબોસ

પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન ઘણા દિવસોથી 'બિગબોસ' છોડવા માંગતા હતા. દરવર્ષે તેઓ એનાઉન્સ પણ કરતા હતા. હકીકતમાં સલમાનની પાસે ઘણા ફિલ્મ્સ અને એન્ડોર્સમેન્ટસ હોય છે અને બિગબોસનાં કારણે તેમનો વધારે સમય ખરાબ થાય છે. આ વર્ષે સલમાને બિગબોસ હોસ્ટ નાં કરવાનો નિર્ણય કર્યો છે. અક્ષય કુમાર તેમના શ્રેષ્ઠ રિપ્લેસમેન્ટ ગણી શકાય.

બિગબોસ

ઉલ્લેખનીય છે કે, બિગબોસ સીઝન ૧૦ માં તમે જોયું હશે કે સેલિબ્રિટીઝ અને કોમનર્સ આ રિયાલીટી શોનો ભાગ બન્યા હતા. એક તરફથી આ શો નિર્માતાઓ માટે મોટુ રિસ્ક હતું કે, દસમી સીઝનમાં સેલિબ્રિટીઝ અને કોમનર્સને એકસાથે લાવવામાં આવ્યા હતા. તેની પહેલાની બધી સિઝનમાં બિગબોસનાં ઘરનો ભાગ ફક્ત સેલિબ્રિટી જ બન્યા છે. મનવીર ગુર્જર બિગબોસ ૧૦ નો વિજેતા બન્યો છે. જેમાં સેલિબ્રિટીઝને ટક્કર આપી કોમન મેન મનવીર ગુર્જરે આ ટ્રોફી તેના નામે કરી લીધી હતી.

બિગબોસ

મનવીરને આ શોના વિનરનાં રૂપમાં જોઈ તમને પણ એવો વિચાર આવ્યો હશે કે, કદાચ તમે પણ પ્રયત્ન કર્યો હોત તો આજે તમે પણ દેશના સૌથી વિવાદિત ઘર એટલે કે બિગબોસ શોનો ભાગ હોત. જે લોકો વિચારી રહ્યા છે કે, તેમના હાથમાંથી આ તક નીકળી ગઈ છે તો અમે જણાવી દઈએ કે, તમારે નિરાશ થવાની જરૂર નથી. જી હાં, આ શોની નવી સીઝન ૧૧ એ દસ્તક આપી દીધી છે. આ નવી સીઝનનાં ઓડીશન માટે એન્ટ્રી શરુ થઇ ગઈ છે.

બિગબોસ

Salman Khan

સુપરસ્ટાર સલમાન ખાન આ શો ને છેલ્લા સાત વર્ષથી હોસ્ટ કરી રહ્યા છે. આટલા દિવસોમાં સલમાન ખાને ઘણા સારા અને ખરાબ કન્ટેસ્ટંટને જોયા છે. શો ની પેટર્ન પ્રમાણે સલમાન ખાન દર અઠવાડિયાના અંતમાં 'વિકેન્ડ કા વાર' એપિસોડમાં આવે છે. વિકેન્ડમાં બિગબોસના ટાસ્કમાં સારું પરફોર્મ કરનાર કન્ટેસ્ટંટના સલમાન વખાણ કરે છે. તેની સાથે જે કન્ટેસ્ટંટ ટાસ્કમાં સારું પરફોર્મ કરતા નથી અને ખરાબ વર્તાવ કરે છે તો તેને ફટકાર પણ લગાવે  છે. 

The post Bigg Boss માંથી સલમાન થયા આઉટ, હવે આ એક્ટર કરશે હોસ્ટ appeared first on Vishva Gujarat.

કિમ શર્માના આ ફોટોસ તમને દીપિકા અને કૈટરીનાને પણ ભુલાવી દેશે

$
0
0

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 1
શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને એશ્વર્યા રાય જેવા કલાકારોથી ભરેલી ફિલ્મ ‘મોહબ્બતે'થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી કિમ શર્મા હાલમાં બોલીવુડથી દુર છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 2

કિમ શર્મા પોતાના શરૂઆતી દિવસોમાં ઘણી જાહેરાતોમાં જોવા મળી ચુકી છે. સૌથી પ્રથમ જાહેરાત તેમણે ક્લોજ-અપની કરી હતી.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 3

કિમ શર્માએ કેન્યાના મોત બિઝનેસમેન અલી પંજાનીથી લગ્ન કર્યા છે. પરંતુ એક સમયે કિમ શર્મા અને ક્રિકેટર યુવરાજ સિંહની સાથે હતી. તમને જણાવી દઈએ કે, યુવરાજ સિંહે અભિનેત્રી હેઝલ કીચથી લગ્ન કરી લીધા છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 4

કિમ શર્માની ફિટનેસ જોઇને તમે અંદાજો લગાવી શકશો નહિ કે બોલીવુડની આ હોટ અભિનેત્રી હવે ૩૭ વર્ષની થઈ ચુકી છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 5

આ દિવસોમાં કિમ શર્માને પેજ-૩ પાર્ટીઝમાં જોવા મળી રહી છે જેનાથી લાગી રહ્યું છે કે, કિમ શર્મા ફરીથી બોલીવુડમાં વાપસી કરી શકે છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 6

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 7

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 8

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 9

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 10

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 11

The post કિમ શર્માના આ ફોટોસ તમને દીપિકા અને કૈટરીનાને પણ ભુલાવી દેશે appeared first on Vishva Gujarat.

આ છે ટીવીની ‘Tom and Jerry’જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક !

$
0
0

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

જેમ ટોમ એંડ જેરી આખો દિવસ એકબીજાની જ આગળ પાછળ દોડે છે, એકબીજાને હેરાન કરે છે તેવી જ રીતે, આજે અમે તમારા માટે ટેલીવિઝનની એવી જોડીઓ લઈને આવ્યા છે જેમની પરદા પર તમને હંમેશા નોકઝોક અને મીઠી લડાઈ જોવા મળતી હોય છે. જે એકદમ આપણને ટોમ એંડ જેરીની યાદ અપાવી દે છે.

માણેક અને નંદીની
અમને ખાતરી છે કે, ટીવીનું આ કપલ 'માણેક અને નંદીની' ઓનસ્ક્રીન ઘણી વખત એકબીજા સાથે લડાઈ કરતા જોવા મળે છે. જેમની ફાઈટીંગ પણ લોકોને તેમની ફેનફોલોઈંગમાં વધારો કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

રમણ અને ઈશિતા
રમણ અને ઈશિતા ટીવીની હોટ ફેવરેટ જોડી છે. આ બંને વચ્ચે થતી તકરાર બધાથી અલગ છે. બંને એકબીજા સાથે લડે પણ છે અને પ્રેમ પણ એટલો જ કરે છે. ચોક્કસ દર્શકો આ કપલને ઘણું જ પસંદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્ણવ અને ખુશી
લાઈફનો રીયલ મિનીંગ એ છે કે તમે કોઈ એક વ્યક્તિ સાથે બધી જ વસ્તુ શેયર કરી શકો અને તેની કેર પણ કરો. અર્ણવ અને ખુશી નાના પરદા પર આ મિનીંગને સાર્થક કરી ચૂક્યા છે. તેમની વચ્ચેના ખટમીઠાં સંબંધને લોકો આજે પણ યાદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

બિટ્ટુ અને મંજુ
બધા જ કપલ વચ્ચે ઝગડા તો થતા જ હોય છે, પણ બિટ્ટુ અને મંજુની જોડી તો કંઈક ખાસ જ છે. બિટ્ટુ અને મંજુ વચ્ચેની નોક્ઝોક દર્શકોનું ઘણું જ મનોરંજન કર્યું છે. દર્શકો આજે પણ તેમના ટીવી પર પાછા ફરવાની રાહ જોઇને બેઠા છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્જુન અને આરોહી
દુનિયાની કોઈ પણ વસ્તુને પ્રેમથી જીતી શકાય છે. આપણે ટીવી પર હંમેશા અર્જુન અને આરોહીને એકબીજા પર બુમો પાડતા જોયા છે. તેમ છતાંય તેમની વચ્ચેનો પ્રેમ પણ અદ્દભુત છે. આ કપલ ખરેખર ટોમ એંડ જેરીની યાદ અપાવે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

ગીત અને માન
શરૂઆતમાં બંને વચ્ચે નફરત હતી. આ નફરત સીરીયલ આગળ વધતા પ્રેમમાં પરિણમી હતી. આ દરમિયાન બંને વચ્ચે થયેલા નાના મોટા ઝગડા હંમેશા તેમના ફેંસને આકર્ષવા પર મજબૂર કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

કૃષ્ણા અને સુદ્દેશ
કૃષ્ણા અને સુદ્દેશની જોડી દર્શકોને પેટ પકડીને હસવા પર મજબૂર કરી દે છે. કૃષ્ણા અને સુદ્દેશ એકબીજાની જે રીતે મજાક ઉડાવે છે અને એકબીજાની ઈન્સલ્ટ કરી કોમેડી ઉત્પન્ન કરે છે તે ખરેખર જોવા લાયક હોય છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અભી અને પ્રજ્ઞા
અત્યારની ટોપ સીરીયલમાંથી એક 'કુમકુમ ભાગ્ય' માં અભી અને પ્રજ્ઞા વચ્ચેનાં નાના-મોટા ઝગડા તેમના પ્રેમનું જ પ્રતિક છે. બંને એકબીજા સાથે ઝગડ્યા વગર રહી જ નથી શકતા. આ કપલ ટોમ એંડ જેરીથી ઈન્સ્પાયર છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

મનીષ અને ભારતી
ભારતી એક ટેલેન્ટેડ અને બબલી યુવતી છે, જયારે મનીષ હેન્ડસમ અને સ્માર્ટ છે. મનીષ અને ભારતી મળીને દર્શકોનું ઘણું જ મનોરંજન કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

દયાબેન અને જેઠાલાલ
દયાબેન અને જેઠાલાલને ટીવી પર જોવા એક ટ્રીટ સમાન છે. બંને વચ્ચે એટલી કમાલની કેમેસ્ટ્રી છે બંને વચ્ચેનો ઝગડો પણ એટલો જ મીઠો લાગે છે.

The post આ છે ટીવીની ‘Tom and Jerry’ જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક ! appeared first on Vishva Gujarat.

તો શું Kapil Sharma ના કારણે કૃષ્ણા અને ભારતીની ફ્રેન્ડશિપમાં આવી દરાર!

$
0
0

Kapil Sharma

ફેમસ કોમેડિયન ભારતી સિંહે તાજેતરમાં 'ધ કપિલ શર્મા શો' દ્ધારા નાના પડદા પર વાપસી કરી છે. ભારતી સિંહનું શોમાં આવવું Kapil Sharma  અને તેમના શોના ફેંસ માટે રાહતનાં સમાચાર લાવી છે. ભારતી સિંહ અને ચંદન પ્રભાકરની વાપસી પછી Kapil Sharma નો શો લાંબા સમય પછી ટ્રેક પર પાછો આવતા દેખાઈ રહ્યો છે. ભારતીનું કપિલ શર્માનાં શો પર આવવું તે તેના ફ્રેન્ડ અને કોમેડી નાઈટ્સ બચાઓનાં હોસ્ટ કૃષ્ણા અભિષેકને પસંદ આવ્યું નથી. સોની ટીવી પર જ 'ડ્રામા કંપની' નામનો નવો કોમેડી શો લઈને આવી રહેલ કૃષ્ણાનું કહેવું છે કે, ભારતીનો આ નિર્ણય તેમના માટે કોઈ સરપ્રાઈઝથી કમ નથી. કૃષ્ણાનું કહેવું છે કે, ભારતીના કપિલ શર્માનાં શોમાં જવાની વાત તેને અફવા લાગી રહી હતી અને તેમને લાગતું હતું નહિ કે ભારતી આવું કરશે.

કૃષ્ણાએ કહ્યું કે, કપિલના શોને શરુ થયાના ચાર વર્ષ થઇ ગયા છે અને અમારી વચ્ચે એ વાત થઇ હતી કે, અમે કપિલનાં શોમાં ક્યારેય જઈશું નહિ. પરંતુ ભારતીએ જ્યારે કપિલનો શો જોઈન્ટ કર્યો તો મને વિશ્વાસ થયો નહિ કે, ભારતી આવું કરી શકે. કૃષ્ણાએ કહ્યું કે, મને કપિલ શર્માથી કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ ભારતી મારા પરિવારનાં સભ્ય જેવી હતી અને હવે મને લાગે છે કે, મારા પરિવારનો એક સભ્ય મારાથી દૂર જતો રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, કોમેડિયન કૃષ્ણા અભિષેક સોની ટીવી પર 'કોમેડી કંપની' નામનો એક નવો કોમેડી શો લઈને આવી રહ્યા છે. 'ધ કપિલ શર્મા શો' નો ભાગ રહેલ અલી અસગર, સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે આ નવા કોમેડી શોનો ભાગ હશે. જો કે, સુનીલ ગ્રોવર આ નવા શોનો કાયમી હિસ્સો હશે નહિ. પ્રાપ્ત માહિતી મુજબ, પહેલા દાવો કરવામાં આવી રહ્યો હતો કે, સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક આ નવા શોનો હિસ્સો બનવા જઈ રહ્યા છે. પરંતુ હવે સુનીલ ગ્રોવર આ શોમાં ગેસ્ટ તરીકે એન્ટ્રી કરશે.

The post તો શું Kapil Sharma ના કારણે કૃષ્ણા અને ભારતીની ફ્રેન્ડશિપમાં આવી દરાર! appeared first on Vishva Gujarat.

IIFA 2017 માં જોવા મળ્યો Nargis Fakhri નો બોલ્ડ અવતાર

$
0
0

બોલીવુડ અભિનેત્રી Nargis Fakhri ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

IIFA માં હાજરી આપવા ગયેલી બોલીવુડ અભિનેત્રી Nargis Fakhri એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક બોલ્ડ તસ્વીર શેર કરી છે. તેમની આ તસ્વીરની ચર્ચા સોશિયલ મીડિયા પર ખુબ જ થઈ રહી છે. ફોટોસમાં તે બ્લેક ડ્રેસમાં અભિનેત્રી ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

બોલીવુડ અભિનેત્રી નરગીસ ફખરીની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

થોડા સમય બાદ નરગીસ ફખરીએ વધુ તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસ્વીરમાં લોકો તેમની આંખોની સુંદરતા પર ખુબ જ કમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ બે તસ્વીરોના સિવાય પણ નરગીસ ફખરીની ઘણી તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ જ શેર કરવામાં આવી રહી છે.

બોલીવુડ અભિનેત્રી નરગીસ ફખરીની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

તમને જણાવી દઈએ કે, ૩૭ વર્ષની અભિનેત્રી IIFA 2017 માટે અમેરિકાના ન્યુયોર્કમાં છે. થોડા સમય પહેલા નરગીસ ફખરી ‘હાઉસફુલ ૩’ અને ‘બેન્જો’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

બોલીવુડ અભિનેત્રી નરગીસ ફખરીની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

The post IIFA 2017 માં જોવા મળ્યો Nargis Fakhri નો બોલ્ડ અવતાર appeared first on Vishva Gujarat.

‘Saath Nibhana Saathiya’ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી

$
0
0

Saath Nibhana Saathiya

'Saath Nibhana Saathiya' ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી

tannya1

ફેમસ ટીવી સિરીયલ 'Saath Nibhana Saathiya' ની એક્ટ્રેસ તાન્યા શર્માને તો તમે ઓળખતા જ હશો. તાન્યાએ ઘણા ટીવી શોઝ કર્યા છે પરંતુ પહેલા તેને લીડ રોલ મળતો ન હતો.

તાન્યા શર્મા

tannya2

તાન્યાએ ટીવી શો 'અફસર બિટિયા' થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાના આ રોલથી લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા. અત્યારે તે ટીવી શો 'સાથ નિભાના સાથિયા' માં મીરાંના રોલમાં નજર આવી રહી છે.

તાન્યા શર્મા

tannya3

તાન્યાનો જન્મ દિલ્હીમાં ૨૭ ડિસેમ્બર ૧૯૯૫ ના રોજ થયો હતો અને તેની ઉંમર માત્ર ૨૧ વર્ષ છે. તાન્યાએ શરૂઆતનો અભ્યાસ કર્યા પછી માસ મીડિયાથી ગ્રેજ્યુએશન કર્યું છે અને હજુ પણ તેનું લક્ષ્ય પબ્લિક રિલેશનમાં માસ્ટર કરવાનું છે.

તાન્યા શર્મા

tannya4

બહુ નાની ઉંમરમાં પોતાની ઓળખાણ બનાવનાર આ એક્ટ્રેસ જેટલી ટીવીમાં હોટ છે વાસ્તવમાં પણ તેટલી હોટ છે.

તાન્યા શર્મા

tannya5

તેની પહેલા તાન્યાએ નિર્દેશક શ્રવણ કુમાર દ્ધારા બનાવવામાં આવેલ ફિલ્મ Love States માં પણ કામ કર્યું છે.

તાન્યા શર્મા

tannya6

સોશિયલ એકાઉન્ટ પર પણ તાન્યાના ફેંસ વધી ગયા છે. તેની સુંદરતાના ઘણા દિવાના છે. તમને જણાવી દઈએ કે, તાન્યાને સેલ્ફી અને પાર્ટી કરવાનો વધારે શોખ છે. સમય મળતા જ તે ઘણીવાર સેલ્ફી લેતી હોય છે. આગળ જુઓ વધુ ફોટા...

તાન્યા શર્મા

tannya7

તાન્યા શર્મા

tannya8

તાન્યા શર્મા

tannya9

તાન્યા શર્મા

tannya10

તાન્યા શર્મા

tannya11

 

The post ‘Saath Nibhana Saathiya’ ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી appeared first on Vishva Gujarat.

જાણો…રણબીર કપૂરની ‘Jagga Jasoos’જોઈ શું બોલ્યા બિગ બી?

$
0
0

Jagga Jasoos

મહાનાયક અમિતાભ બચ્ચને રણબીર કપૂર અને કેટરીના કેફ અભિનીત ફિલ્મ Jagga Jasoos નાં વખાણ કર્યા હતા. તેમણે આ ફિલ્મને મનોરંજનથી ભરપૂર શ્રેષ્ઠ ફિલ્મ ગણાવી છે. અનુરાગ બાસુ દ્ધારા નિર્દેશિત 'Jagga Jasoos' શુક્રવારે રિલીઝ થઇ છે. આ ફિલ્મ પર ત્રણ વર્ષથી કામ ચાલી રહ્યું હતું. અમિતાભે ટ્વીટર પર લખ્યું, જગ્ગા જાસૂસ જોઈ, એવું કહેવાથી પોતાને રોકી શક્યો નહિ કે, અનુરાગે કેટલી શ્રેષ્ઠ ફિલ્મ બનાવી છે.

અમિતાભ સિવાય ફિલ્મકાર કરણ જોહરે પણ માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ પર ફિલ્મની પ્રશંસા કરી છે. કરણે ટ્વીટર પર લખ્યું કે, જગ્ગા જાસૂસ વિશે સાંભળ્યું હતું, ફિલ્મ જોઈ તો તે વધારે આનંદદાયક પ્રસ્તુતિની સાથે અસામાન્ય સ્ટોરી છે. તેમણે કહ્યું કે,રણબીરે એકવાર ફરીથી પોતાની યોગ્યતાથી પોતાને શ્રેષ્ઠ કલાકાર સાબિત કરી દીધા છે. કેટરીનાએ અત્યાર સુધીમાં સૌથી શ્રેષ્ઠ કામ કર્યું છે.

રણબીર કપૂર અને કેટરીના કેફ સ્ટારર ફિલ્મ જગ્ગા જાસૂસની બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત રહી છે. ફિલ્મ જગ્ગા જાસૂસે પ્રથમ દિવસ ૮.૫૭ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તમને જણાવી દઈએ કે, જગ્ગા જાસૂસભારતની ૧૮૦૦ કરતા વધારે સ્ક્રીન્સ અને વિદેશોમાં ૬૧૦ થી વધારે સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે. ડિરેક્ટર અનુરાગ બાસુ અને રણબીર કપૂરની સાથમાં આ બીજી ફિલ્મ છે. તેની પહેલા બંને સાથે ફિલ્મ બર્ફીમાં કામ કર્યું હતું.

ફિલ્મ જગ્ગા જાસૂસની સ્ટોરી રણબીર (જગ્ગા) અને કેટરીના (શ્રુતિ) ની છે. જગ્ગા અનાથ છે અને તે શાશ્વત ચેટર્જી (જગ્ગાનાં પિતા) ને હોસ્પિટલમાં મળે છે. ત્યારબાદ જગ્ગા તેના પિતાને ગુમાવી દે છે. ત્યારબાદ તે ગુમ થયેલ પિતાને શોધવા માટે નીકળે છે. તે દરમિયાન જગ્ગાને ખબર પડે છે કે, તેના પિતા હવે આ દુનિયામાં નથી. જગ્ગાનાં પિતાનું મોત ક્યાં કારણોસર થયા છે તેની તપાસ માટે કેટરીના કેફ તેનો સાથે આપે છે. કેટરીના ફિલ્મમાં એક જર્નાલિસ્ટનાં રોલમાં છે. તે દરમિયાન બન્ને ભટકતા જગ્ગાનાં પિતાનાં મોતની ખબર પડે છે. ફિલ્મની સ્ટોરીમાં ઘણા ટ્વિસ્ટ આવે છે. જેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મનું ડીરેક્શન ઘણું શ્રેષ્ઠ છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અને વિઝ્યુઅલ શાનદાર છે. ફિલ્મની ખૂબી એ પણ છે કે, બ્રેક-અપ પછી પણ રણબીર અને કેટરીનાની કેમેસ્ટ્રી ઘણી શાનદાર નજર આવી. ફિલ્મમાં રણબીરનાં પિતા બનેલ શાશ્વત ચેટર્જીની એક્ટિંગ ઉમદા છે. ફિલ્મનું મ્યુઝીક લોકોને વધારે પસંદ આવી રહ્યું છે. ફિલ્મના બધા સોંગ હીટ છે.

The post જાણો… રણબીર કપૂરની ‘Jagga Jasoos’ જોઈ શું બોલ્યા બિગ બી? appeared first on Vishva Gujarat.


ઝડપથી વાયરલ થઇ રહ્યો છે Ranveer Singh નો આ લૂક!

$
0
0

Ranveer Singh

અભિનેતા Ranveer Singh અત્યારે તેમની ફિલ્મ 'પદ્માવતી' ને લઈને વધારે વ્યસ્ત છે. પોતાની બદમાશ હરકતોને લઈને તે હંમેશા ચર્ચામાં રહે છે. આ સિવાય રણવીર સિંહ તેમના કપડાને લઈને પણ ચર્ચામાં રહે છે. આજે સવારથી તેમનું એક લૂક તેમના ફેંસ વચ્ચે વધારે લોકપ્રિય થઇ રહ્યું છે. રણવીર સિંહે ગ્રે કલરનું જેકેટ અને ચશ્માં પહેર્યા છે. લાંબા વાળ, બ્લુ ટીશર્ટ પહેરેલ રણવીર સિંહનો આ ફોટો વધારે વાયરલ થઇ રહ્યો છે. રણવીર સિંહે તેમની અપકમિંગ ફિલ્મ પદ્માવતી માટે આ લૂક અપાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર રણવીર સિંહ ઘણા સમયથી દાઢી અને મૂછ સાથે નજર આવી રહ્યા હતા અને તેમનો આ લૂક વધારે પસંદ પણ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ અપકમિંગ ફિલ્મ 'પદ્માવતી' માટે તેમણે પોતાનું લૂક બદલી લીધું છે. રણવીર સિંહે સોશિયલ મીડિયા પર લાઈવ વિડીયો દ્ધારા તેમની દાઢી ટ્રીમ કરાવી છે. ટ્રીમિંગ કરાવ્યા પહેલા રણવીર સિંહે ફેસબુક પર એક વિડીયો શેર કર્યો જેમાં તે તેમની મૂછોને તાવ આપતા નજર આવી રહ્યા છે.

આ વિડીયો દ્ધારા રણવીરે કહ્યું કે, તે તેમની દાઢી સાથે ભાવનાત્મક રૂપથી જોડાયા છે. રણવીરે કહ્યું કે, હવે તે સમય આવી ગયો છે કે, તેને હટાવવી પડશે અને હું વધારે નર્વસ અનુભવી રહ્યો છુ. ત્યારબાદ તેમણે પોતે કાતર લઇ દાઢી અને મૂછ કાપી દીધી અને પછી ટ્રીમિંગ કરાવ્યું. તમને જણાવી દઈએ કે, રણવીર સિંહે ફિલ્મ બાજીરાવ મસ્તાની માટે મૂછ અને દાઢી રાખી હતી અને આ ફિલ્મને પૂર્ણ કર્યા પછી ખુદ દીપિકા પાદુકોણે તેની દાઢી અને મૂછ કાપી દીધી હતી. પરંતુ આ વખતે ખુદ રણવીરે કર્યું છે.

તમને જણાવી દઈએ કે, રણવીર સિંહે આવું લૂક ફિલ્મ પદ્માવતી માટે રાખ્યું હતુ. હવે તેમણે અલાઉદ્દીન ખીલજીનો યુવા અવસ્થાવાળા સીનનું શૂટિંગ કરવાનું છે જેના કારણે રણવીરને દાઢી અને મૂછ હટાવવી પડી. ઉલ્લેખનીય છે કે, શાહિદ કપૂર આ ફિલ્મમાં માં દીપિકા પાદુકોણના પતિના રૂપમાં જોવા મળી શકે છે. આ પ્રથમ વખત હશે કે, શાહિદ સંજય લીલા ભણસાલી અને દીપિકાની સાથે કામ કરશે. આ ફિલ્મમાં રણવીર સિંહ પહેલાથી જ મેઈન રોલ માટે ફાઈનલ થઈ ચૂક્યા છે. આ રણવીર અને દીપિકાની એક સાથે ત્રીજી ફિલ્મ હશે. તેની પહેલા બંને વર્ષ ૨૦૧૩માં 'ગોલીયો કી રાસલીલા અને ૨૦૧૫ ની હીટ ફિલ્મ 'બાજીરાવ-મસ્તાની' માં નજર આવી ચૂક્યા છે.

The post ઝડપથી વાયરલ થઇ રહ્યો છે Ranveer Singh નો આ લૂક! appeared first on Vishva Gujarat.

Arjun Bijlani એ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

$
0
0

Arjun Bijlani

Arjun Bijlani એ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun

ટીવી સિરીયલ 'નાગિન' માં રિતિકનો રોલ પ્લે કરી ફેમસ થયેલ Arjun Bijlani નો નાનો પુત્ર પણ તેમના નકશે કદમ પર ચાલે છે. અયાનની ક્યારે, ક્યાં અને કેવી રીતે ટીવી પર એન્ટ્રી કરશે તેના વિશે અર્જુને કંઈ જણાવ્યું નથી. Arjun Bijlani નો પુત્ર એકદમ ક્યુટ છે.

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun1

જો કે, આપણે બધા જાણીએ છે કે, અર્જુન ડાંસ રિયાલીટી શો 'ઝલક દિખલા જા' ની નવમી સીઝનનો ભાગ બન્યા હતા અને આ શો ના એક ખાસ સેગમેન્ટમાં બધા કન્ટેસ્ટંટે પોતાની ફેમિલીમાંથી કોઈ એક મેમ્બર સાથે ડાંસ કરવાનો હતો.

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun2

અર્જુને આ સ્પેશિયલ પરફોર્મન્સ માટે તેના પુત્રની પસંદગી કરી હતી અને 'બજરંગી ભાઈજાન' ના સોંગ પર ડાંસ કરવાનો નિર્ણય લીધો. તમને જણાવી દઈએ કે, અર્જુન સોશિયલ મીડિયા પર વધારે એક્ટીવ છે અને તેઓ ઘણીવાર તેમના પુત્રની ક્યુટ ફોટો શેર કરતા હોય છે.  આગળ જુઓ વધુ ફોટા...

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun3

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun4

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun5

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun6

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun7

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun8

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun9

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun10

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun11

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun12

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun13

The post Arjun Bijlani એ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos appeared first on Vishva Gujarat.

આજે છે બોલીવુડ અભિનેત્રી Priyanka Chopra નો જન્મદિવસ

$
0
0

આજે છે બોલીવુડ અભિનેત્રી Priyanka Chopra નો જન્મદિવસ

બોલીવુડમાં સૌથી વધુ પૈસા કમાવનારી અભિનેત્રીઓની ગણતરીમાં પ્રખ્યાત Priyanka Chopra નો જન્મ ૧૮ જુલાઈ ૧૯૮૨ ના રોજ ઝારખંડના જમશેદપૂરમાં થયો હતો. તેમના પિતા પંજાબના અંબાલાથી હતી, જયારે તેમની માતા ઝારખંડની છે. તેમના માતા-પિતા ભારતીય સેનામાં ડોક્ટર હતા, જેના કારણે તેમને દેશના અલગ-અલગ રાજ્યોમાં રહેવું પડ્યું હતું. તેના કારણે જ પ્રિયંકા ચોપડાને ઘણી સ્કુલ પણ બદલવી પડી હતી.

આજે છે બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો જન્મદિવસ

પ્રિયંકા ચોપડા અમેરિકામાં મિસ ઇન્ડિયા પ્રતિસ્પર્ધાની બીજી વિજેતા રહી અને તેમણે મિસ ઇન્ડિયા વર્લ્ડના ટાઈટલ માટે પ્રવેશ કર્યો હતો, જેમાં તેમણે મિસ વર્લ્ડનું ટાઈટલ મળ્યું હતું. આ સમ્માનને પ્રાપ્ત કરનારી તે પાંચમી ભારતીય હતી.

આજે છે બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો જન્મદિવસ

પ્રિયંકા ચોપડા પોતાના કૌટુંબિક સંબંધોને ઘણું મહત્વ આપે છે. તે પોતાના પિતાની ખુબ જ નજીક હતી, જેમનું મુત્યુ ૨૦૧૩ માં થયું હતું. તે એક સમયે તે એન્જિનિયરિંગ અથવા મનોચિકિત્સા અભ્યાસ કરવા ઈચ્છતી હતી.

આજે છે બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો જન્મદિવસ

મિસ ઇન્ડિયા વર્લ્ડ ટાઈટલ જીત્યા પછી પ્રિયંકા ચોપડાએ ફિલ્મ ઉદ્યોગ તરફ વળી હતી. તેમણે વર્ષ ૨૦૦૨ માં તમિલ ફિલ્મ “થમિજહન’ ની સાથે અભિનયની શરૂઆત કરી હતી. તેના પછી ૨૦૦૩ માં તેમણે ‘ધ હીરો’ની સાથે બોલીવુડમાં પોતાના અભિનયની છાપ છોડી હતી. આ ફિલ્મમાં તેમણી સાથે સની દેઓલ અને પ્રીતિ ઝીંટા જોવા મળ્યા હતા. તેના પછી તેમણે એક પછી એક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું.

આજે છે બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો જન્મદિવસ

પ્રિયંકા ‘થમિજાન’ (૨૦૦૨), ‘અંદાજ’ (૨૦૦૩), ‘ધ હીરો’ (૨૦૦૩), ‘ધ મિસ્ટ્રી’ (૨૦૦૩), ‘પ્લાન’ (૨૦૦૪), ‘અસંભવ’ (૨૦૦૪), ‘એતરાજ’ (૨૦૦૪). ‘મુઝસે શાદી કરોગી’ (૨૦૦૪), ‘કિસ્મત’ (૨૦૦૪), ‘પ્લેકમેલ’ (૨૦૦૫), ‘બ્લફ માસ્ટર’ (૨૦૦૫), ‘બરસાત’ (૨૦૦૫), ‘યકીન’ (૨૦૦૫), ‘વક્ત’ (૨૦૦૫), ‘આપ કી ખાતિર’ (૨૦૦૬), ‘ડોન’ (૨૦૦૬), ‘ક્રિસ’ (૨૦૦૬), ’૩૬ ચાઈના ટાઉન’ (૨૦૦૬), ‘સલામ-એ-ઈશ્ક’ (૨૦૦૭), ‘ગોડ તુસ્સી ગ્રેટ હો’ (૨૦૦૮), ‘ફેશન’ (૨૦૦૮), ‘વોટ્સ યોર રાશી?’ (૨૦૦૮), ‘સાત ખુન માફ’ (૨૦૧૧), ‘બર્ફી’ (૨૦૧૨), ‘મેરી કોમ (૨૦૧૪), ‘દિલ ધડકને દો’ (૨૦૧૫), ‘બાજીરાવ મસ્તાની’ (૨૦૧૫) જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. જુઓ આગળની સ્લાઈડરમાં વધુ ફોટોસ....

આજે છે બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો જન્મદિવસ

આજે છે બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો જન્મદિવસ

આજે છે બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો જન્મદિવસ

The post આજે છે બોલીવુડ અભિનેત્રી Priyanka Chopra નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

હસીના પાર્કરનું ટ્રેલર રિલીઝ, પહેલા ક્યારેય નહિ જોયો હોય Shraddha Kapoor નો આ અંદાજ

$
0
0

Haseena Parkar

દાઉદ ઈબ્રાહીમની બહેન હસીના પાર્કરનાં જીવન પર બનેલ ફિલ્મ 'હસીના પાર્કર' નું ટ્રેલર આજે રિલીઝ થઇ ગયું છે. ટ્રેલરમાં Shraddha Kapoor નો બોલ્ડ અંદાજ જોઈ તમે હેરાન થઇ જશો. ટ્રેલરમાં Shraddha Kapoor ની એક્ટિંગ અને તેના ડાયલોગ્સ પણ વધારે દમદાર છે. એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે તેમના ટ્વીટર એકાઉન્ટ પર ફિલ્મનું ટ્રેલર શેર કરતા લખ્યું કે, હું ફિલ્મના ટ્રેલરને પોસ્ટ કરતા વધારે ઉત્સાહિત અને તેની સાથે નર્વસ પણ છુ. ફિલ્મમાં શ્રદ્ધાનો લૂક ડિફરન્ટ છે અને તેના માટે તેણે ઘણું વજન વધાર્યું છે. આ ફર્સ્ટ ટાઈમ હશે જ્યારે શ્રદ્ધા કપૂર નેગેટિવ રોલ પ્લે કરતા નજર આવશે. તેની સાથે આ ફિલ્મમાં ફર્સ્ટ ટાઈમ શ્રદ્ધા કપૂર ૪ બાળકોની માતાનો રોલ પ્લે કરતા નજર આવશે. તેની પહેલા શ્રદ્ધા મોટાભાગે રોમેન્ટિક રોલ પ્લે કરતા નજર આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગયા મહીને બોલિવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની અપકમિંગ ફિલ્મ 'હસીના: ધ ક્વીન ઓફ મુંબઈ' નું નવું પોસ્ટર રિલીઝ થયું હતું. આ નવા પોસ્ટરમાં શ્રદ્ધા બુર્ખામાં નજર આવી હતી. પોસ્ટર પર લખ્યું છે, ૮૮ કેસ નોંધાયા છે પરંતુ કોર્ટમાં હાજરી ફક્ત એકવાર. શ્રદ્ધા કપૂરે આ પોસ્ટર ટ્વીટર પર શેર કર્યું હતું. તમને જણાવી દઈએ કે, હસીના પાર્કરનું ૬ જુલાઈ ૨૦૧૪ નાં રોજ મોત થયું હતું. હસીનાની વિરુધ્ધ ૮૮ કેસ રજીસ્ટર હતા પરંતુ તે તેના જીવનમાં ફક્ત એક જ વાર કોર્ટમાં ગઈ હતી. ખબરોની માનીએ તો હસીના તેના ભાઈના ૧૦૦૦ કરોડના અંડરવર્લ્ડ એમ્પાયર સંભાળતી હતી.
ફિલ્મમાં શ્રદ્ધાનો રોલ ૧૭ થી ૪૦ વર્ષની ઉંમરની વચ્ચે રહેશે. થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં શ્રદ્ધાએ કહ્યું હતું કે, તે તેના રોલ માટે વધારે મહેનત કરી રહી છે અને જેટલું થઇ શકે તેટલું તે તેને વાસ્તવિક બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. જો કે, તેને આ વાતનું દુઃખ છે કે, તે દાઉદની રિયલ બહેન હસીનાને મળી શકી નહિ. જેનું મૃત્યુ ૨૦૧૪ માં થયું હતું.

અપૂર્વ લાખીયાના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ 'હસીના-ધ-ક્વીન ઓફ મુંબઈ' નું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર હસીનાના રોલમાં નજર આવશે. આ ફિલ્મની એક ખાસ વાત એ પણ છે કે, 'હસીના-ધ કવીન ઓફ મુંબઈ' માં દાઉદના ભાઈના રોલમાં શ્રદ્ધાનો રિયલ ભાઈ સિધ્ધાંત પ્લે કરશે. તમને જણાવી દઈએ કે, શ્રદ્ધાની ફિલ્મ 'હસીના- ધ ક્વીન ઓફ મુંબઈ' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની બહેનથી ઈન્સ્પાયર્ડ છે. તેમાં શ્રદ્ધા તેની અત્યાર સુધીની ફિલ્મોથી એકદમ અલગ અંદાજમાં નજર આવશે.

The post હસીના પાર્કરનું ટ્રેલર રિલીઝ, પહેલા ક્યારેય નહિ જોયો હોય Shraddha Kapoor નો આ અંદાજ appeared first on Vishva Gujarat.

Karan Johar તેમના બાળકોને કરી રહ્યા છે મીસ, સોશિયલ મીડિયા પર શેર કર્યો ફોટો

$
0
0

Karan Johar

બોલિવુડ ફિલ્મમેકર Karan Johar અત્યારે ન્યૂયોર્કમાં છે. Karan Johar આઈફા ૨૦૧૭ ઇવેન્ટને હોસ્ટ કરવા માટે ત્યાં ગયા છે પરંતુ ત્યાં રહીને કરણ જોહર તેમના બાળકો યશ અને રુહીને વધારે મિસ કરી રહ્યા છે. આજે કરણે તેમના બાળકોનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કરણે તેમના ઇન્સ્ટાગ્રામ પર બંનેનો ફોટો શેર કરી લખ્યું કે, હું મારા બાળકોને વધારે મિસ કરી રહ્યો છુ. ઉલ્લેખનીય છે કે, બોલિવુડ ફિલ્મ મેકર કરણ જોહર સરોગેસીથી જુડવા બાળકોના પિતા બની ગયા છે. તેમને એક પુત્ર અને પુત્રી છે. આ બંનેનું નામ યશ અને રુહી રાખવામાં આવ્યું છે. ખબર તો એવી પણ સામે આવી છે કે, કરણ જોહરે પુત્રનું નામ પિતા યશ જોહર અને પુત્રીનું નામ માતા હીરુ જોહરના નામના અક્ષરોથી મેળવી રાખવામાં આવ્યું છે.

બાળકોનું બર્થ રજીસ્ટ્રેશન થયું હતું અને તેને કેન્દ્ર સરકારની વેબસાઈટથી કન્ફર્મ પણ કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશનમાં કરણ જોહરને બાળકોના પિતા જણાવવામાં આવ્યા છે. પરંતુ માતાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કરણ જોહરે ઘણીવાર અલગ-અલગ મંચ પરથી પિતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર તુષાર કપૂર પણ સરોગેસીથી એક બેબી બોયના પિતા બન્યા હતા. આ ખબરથી તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધાને સરપ્રાઈઝ કરી દીધા હતા. સરોગેસીથી પિતા બન્યા પછી કરણ જોહર જ્યારથી તેમના બાળકોને હોસ્પિટલથી ઘરે લાવ્યા છે ત્યારથી તેમના ઘરે સેલિબ્રિટીનીની ચહેલ પહેલ વધી ગઈ છે. સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન, અયાન મુખર્જી અને શાહિદ કપૂર તેમના ઘરે જોવા મળી હતી. હવે કરણ જોહરની ખાસ ફ્રેન્ડ ગૌરી ખાન પણ તેમને શુભેચ્છા પાઠવા માટે પહોચી હતી.

The post Karan Johar તેમના બાળકોને કરી રહ્યા છે મીસ, સોશિયલ મીડિયા પર શેર કર્યો ફોટો appeared first on Vishva Gujarat.

આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં!

$
0
0

હેમા માલિની અને ઈશા દેઓલ

hema-maliniઆ તો સામાન્ય વાત છે કે, કેટલાક બાળકો પોતાના માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે અને કેટલાક બાળકો તે કરી શકતા નથી. આ સ્થિતિ બોલિવુડમાં પણ છે. કેટલાક સ્ટાર્સ એવા છે જેમણે તેમના પેરેન્ટ્સ કરતા વધારે ઓળખાણ બનાવી છે. બોલિવુડમાં સોનમ કપૂર, હૃતિક રોશન અને સોનાક્ષી સિન્હા એવા સ્ટાર્સ છે જેમણે પોતાના એક્ટર પેરેન્ટ્સ કરતા પણ વધારે સફળતા પ્રાપ્ત કરી છે તો બીજી તરફ કેટલાક સ્ટાર્સના સંતાનો એવા છે જેમણે ફિલ્મોમાં સફળતા મેળવી નથી. આજે અમે તમને જણાવીશું બોલિવુડના ફ્લોપ કિડ્સ વિશે...

યશ ચોપડા અને ઉદય ચોપડા

uday

મિથુન ચક્રવર્તી અને મિમોહ ચક્રવર્તી

mithun

દેવ આનંદ અને સુનીલ આનંદ

dev-aanand

શર્મિલા ટેગોર અને સોહા અલી ખાન

shrmila

વિનોદ ખન્ના અને રાહુલ ખન્ના

vinod-khana

રાજ બબ્બર અને આર્ય બબ્બર

raj1

ફિરોઝ ખાન અને ફરદીન ખાન

fardeen

શત્રુઘ્ન સિન્હા અને લવ સિન્હા

shatrugan-sinha

 

 

The post આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં! appeared first on Vishva Gujarat.

ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’ની અભિનેત્રી Bidisha એ કરી આત્મહત્યા, જાણો શું હતું કારણ?

$
0
0

Bollywood Actress Bidisha Bezbaruah Commits Suicide, Recently Appeared In Jagga Jasoos

હરિયાણાનાં ગુડગાંવમાં અસમમાં એક ફેમસ મોડલ Bidisha Bezbaruah નું રહસ્યમયી મોત થયું છે. આત્મહત્યાની સુચના મળતાજ ઘટનાસ્થળ પર પહોચેલ પોલીસે લાશને જપ્ત કરી લીધી છે. પંચનામા કાર્યવાહી પછી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આ કેસ ગુડગાંવનાં સુશાંતલોક બી-બ્લોકનાં એક ફલેટનો છે.

આ કેસમાં ગુડગાંવ પોલીસે મૃતકનાં પિતાનું નિવેદન લીધા પછી તેના પતિ નિશિત ઝાની વિરુદ્ધ આત્મહત્યા માટે તેને પ્રોત્સાહિત કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. નિશિત કોઈ કંપનીમાં સેલ્સ મેનેજરનું કામ કરે છે. પોલીસ હવે સમગ્ર કેસની તપાસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, વિદિશા તેના પતિ નિશિત ઝાની સાથે લગભગ બે દિવસ પહેલા જ સુશાંતલોક વિસ્તારમાં શિફ્ટ થઇ હતી.

આ કેસમાં કોઈ પેચ છે જેને ઉકેલવાનું હજુ બાકી છે. ગુડગાંવ પોલીસ એવું પણ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે, અંતે 2 દિવસ પહેલા ગુડગાંવ શિફ્ટ થયેલ કપલમાં એવો શું વિવાદ હતો કે, ૩૦ વર્ષીય વિદિશાએ આત્મહત્યા જેવો નિર્ણય લીધો. હવે પોલીસ મૃતકનાં પતિની રાહ જોઈ રહી છે, જે અત્યારે કામથી બહાર ગયો છે. તે પરત આવવા પર જ કેસ પરથી પડદો ઉઠી શકે છે. જો કે, અત્યારે પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

The post ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’ ની અભિનેત્રી Bidisha એ કરી આત્મહત્યા, જાણો શું હતું કારણ? appeared first on Vishva Gujarat.


RJ Malishka નાં ઘરમાં મળ્યા ડેન્ગ્યુનાં લાર્વા, BMC એ મોકલી નોટીસ

$
0
0

RJ Malishka

મુંબઈની ફેમસ રેડિયો જોકી RJ Malishka પણ હવે બીએમસીની નોટિસનો શિકાર બની છે. બીએમસીએ RJ Malishka નાં ઘરની તપાસ કરી હતી જ્યાં તેમને ડેન્ગ્યુનાં લાર્વા મળ્યા હતા. આ વાતને લઈને મલિષ્કાને નોટિસ મોકલવામાં આવી છે. વાત જાણે એમ છે કે, થોડા દિવસ પહેલા મલિષ્કાનું એક સોંગ વધારે વાયરલ થયું હતું. સોંગ મુંબઈનાં રોડ પર ખાડા લઈને બનાવ્યું હતું. જે વધારે વાયરલ થયું હતું.

તમને જણાવી દઈએ કે, બીએમસીએ મલિષ્કાનું ઘર ચેક કર્યું અને જણાવ્યું કે, તેમના ઘરમાં ડેન્ગ્યુ મચ્છરનાં લાર્વા મળ્યા છે. મલિષ્કાએ મુંબઈમાં રસ્તા પર પડેલા ખાડાને લઈને બીએમસી પર નિશાન સાધતા એક સોંગ બનાવ્યું હતું. આ વિડીયોથી બીએમસીને ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો અને શિવસેનાએ મલિષ્કાનાં આ વિડીયોનો વિરોધ પણ કર્યો હતો.

દર વર્ષે વરસાદમાં રસ્તા પર ખાડાની ભરમાર અને તેમાં ભરાયેલા પાણીથી લોકોને મુશ્કેલિનો સામનો કરવો પડે છે. આ મુદ્દા પર મલિષ્કાએ વિડીયો દ્ધારા મુંબઈનાં લોકોને પૂછ્યું હતું કે, શું તેમને બીએમસી પર વિશ્વાસ નથી. આ વિડીયો લોકોએ વધારે પસંદ કર્યો હતો.

The post RJ Malishka નાં ઘરમાં મળ્યા ડેન્ગ્યુનાં લાર્વા, BMC એ મોકલી નોટીસ appeared first on Vishva Gujarat.

‘સુમિત સંભાલ લેગા’ફેમ ટીવી એક્ટ્રેસ Manasi Parekh એ શેર કર્યા તેની પુત્રીના Photos

$
0
0

Manasi Parekh

માનસી પારેખ

Manasi1

ટીવી સિરીયલ 'સુમિત સંભાલ લેગા' ની એક્ટ્રેસ Manasi Parekh મમ્મી બની ગઈ છે. માનસી પારેખે ૨૮ નવેમ્બરે એક બેબી ગર્લને જન્મ આપ્યો હતો. માનસી પારેખે તાજેતરમાં તેની પુત્રીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

માનસી પારેખ

Manasi2

ઉલ્લેખનીય છે કે, માનસીના ફ્રેન્ડ્સે તેના માટે બેબી શાવરની પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. તે સમયે માનસી પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

માનસી પારેખ

Manasi3

ટીવી એક્ટ્રેસ માનસી પારેખ પ્લેબેક સિંગર પાર્થિવ ગોહિલની પત્ની છે. આ કપલના લગ્નને એક દાયકો પસાર થઈ ગયો છે.

માનસી પારેખ

Manasi4

માનસી પારેખ ગોહિલ એક ટીવી એક્ટ્રેસ છે. ઇન્‍ડિયા કોલીંગ શોથી ફેમસ થયેલ માનસીએ ત્‍યારબાદ સ્‍ટાર પ્લસનો શો ગુલાલમાં મહત્‍વનું પાત્ર ભજવ્‍યું હતું.

માનસી પારેખ

Manasi5

આ સિવાય માનસીએ 'કૈસા યે પ્યાર હૈ', 'કસૌટી જિંદગી કી', 'ગુલાલ', 'સપના બાબુલ કા... બિદાઈ' અને 'કુછ તો લોગ કહેંગે' જેવી ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા...

માનસી પારેખ

Manasi6

માનસી પારેખ

Manasi7

માનસી પારેખ

Manasi8

(Courtesy : Instagram)

The post ‘સુમિત સંભાલ લેગા’ ફેમ ટીવી એક્ટ્રેસ Manasi Parekh એ શેર કર્યા તેની પુત્રીના Photos appeared first on Vishva Gujarat.

ફિલ્મના શૂટિંગ દરમિયાન તલવારબાજીમાં ઘાયલ થઇ Kangana Ranaut

$
0
0

Kangana Ranaut

હૈદરાબાદમાં ચાલી રહેલ ફિલ્મ 'મણીકર્ણિકા - ધ ક્વીન ઓફ ઝાંસી' ના સેટ પર બોલીવુડ એક્ટ્રેસ Kangana Ranaut ને ગંભીર ઈજા આવી છે. તમને જણાવી દઈએ કે, જ્યારે આ ફિલ્મના એક તલવારબાજી સીનનું શૂટિંગ થઇ રહ્યું હતું ત્યારે Kangana Ranaut ના માથા પર તલવાર વાગી છે અને તે ઘાયલ થઇ હતી. ત્યારબાદ કંગનાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જો કે, અત્યારે કંગના હોસ્પિટલમાં એડમિટ છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ સીનમાં જોખમ જોતા તેનું શૂટિંગ બોડી ડબલની મદદથી થવાનું હતું, પરંતુ કંગનાએ પોતે શૂટિંગ કરવાનું પસંદ કર્યું અને દુર્ઘટનાનો શિકાર થઇ ગઈ.

પ્રાપ્ત માહિતી મુજબ, કંગના તેના કો-સ્ટાર નિહાર પંડ્યા સાથે શૂટિંગ કરી રહી હતી. ત્યારે એક એક્શન સીન દરમિયાન બંને તલવારબાજી કરી રહ્યા હતા. તે દરમિયાન ભૂલથી તલવાર કંગનાના માથા પર વાગી હતી. તેના માથા પરથી લોહી નીકળવા લાગ્યું અને તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. એવી ખબર સામે આવી રહી છે કે, કંગનાના માથા પર ૧૫ ટાંકા આવ્યા છે. તે અત્યારે ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે અને કેટલાક દિવસ સુધી હોસ્પિટલમાં રહેશે.

તમને જણાવી દઈએ કે, થોડા મહિના પહેલા કંગનાનો રાણી લક્ષ્મીબાઈવાળો ગેટઅપનો સ્કેચ જારી થયો હતો. કંગનાની આ ફર્સ્ટ ઐતિહાસિક ફિલ્મ છે. આ ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનાં જીવન પર આધારિત છે. આ ફિલ્મ આવતા વર્ષે ૨૭ એપ્રિલે ૨૦૧૮ નાં રોજ મોટા પડદા પર રિલીઝ થશે. આવતા વર્ષે ટાઈગર શ્રોફની ફિલ્મ બાગી-2 કંગના રાનૌતની ફિલ્મ મહાકર્ણિકા- ધ ક્વીન ઓફ ઝાંસીનું બોક્સ ઓફિસ પર આમનો સામનો થશે. આ ફિલ્મ આવતા વર્ષે ૨૭ એપ્રિલે રિલીઝ થશે. એટલે કે ટાઈગરની ટક્કર હવે આ ક્વીન સાથે થવાની છે.

The post ફિલ્મના શૂટિંગ દરમિયાન તલવારબાજીમાં ઘાયલ થઇ Kangana Ranaut appeared first on Vishva Gujarat.

OMG! એકવાર ફરીથી સેટ પર બેભાન થયા Kapil Sharma

$
0
0

Kapil Sharma

ટેલીવિઝનના કોમેડી કિંગ Kapil Sharma ના આજકાલ દિવસો ખરાબ ચાલી રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે, કપિલ શર્માએ હવે કામ કરતા વધારે તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ. કપિલ શર્માની તબિયત અચાનક સેટ પર ખરાબ થવાના કારણે તેમને હોસ્પિટલમાં એડમીટ કરવા પડ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, બુધવારે સાંજે ફિલ્મ સિટી સ્ટુડિયોમાં કપિલ શર્માના શોનું શૂટિંગ અનિલ કપૂર અને અર્જુન કપૂર સાથે થવાનું હતું. બધાએ સાંજે ૬.૩૦ વાગ્યે સેટ પર પહોચવાનું હતું. કારણકે શૂટિંગ ૮ વાગ્યાથી શરુ થવાનું હતું.

અર્જુન અને અનિલ કપૂર તેમના શેડ્યુલ ટાઈમ પર સેટ પર પહોચી ગયા હતા. લગભગ ૮.૩૦ વાગ્યે કપિલ બેહોશ થઈ ગયા અને તેમને તુરંત કોકિલાબેન હોસ્પિટલ લઇ જવામાં આવ્યા ત્યારબાદ શૂટિંગ રદ કરી દેવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, કપિલ શર્મા અત્યારે ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ લો બીપીના કારણે કપિલ શર્મા બીમાર થઇ ગયા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. કપિલ શર્માને તેમના 'ધ કપિલ શર્મા શો' માટે પહેલાથી નિર્ધારિત કાર્યક્રમ હેઠળ શાહરૂખ ખાનની સાથે તેમની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' માટે શૂટિંગ કરવાનું હતું. પરંતુ અચાનક બીમાર થવાના કારણે શાહરૂખની સાથે 'ધ કપિલ શર્મા' શો નું શૂટિંગ રદ કરવું પડ્યું હતું.

ઘણા સમયથી ખબર આવી રહી હતી કે, સુનીલ ગ્રોવરનાં ગયા પછીથી 'ધ કપિલ શર્મા શો' ની ટીઆરપી ઘણી ઘટી ગઈ છે. પરંતુ મીડિયા સૂત્રો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારથી ભારતી સિંહ અને ચંદન પ્રભાકરે શોમાં એન્ટ્રી લીધી છે, ત્યારથી આ શો ની ટીઆરપી ફરીથી વધી છે. ખાસ વાત એ છે કે, કપિલ શર્માનો શો ફરીથી ટોપ ૧૦ રેંકિંગમાં પરત આવી ગયો છે. તમને જણાવી દઈએ કે, કોમેડિયન કૃષ્ણા અભિષેક સોની ટીવી પર 'કોમેડી કંપની' નામનો એક નવો કોમેડી શો લઈને આવી રહ્યા છે. 'ધ કપિલ શર્મા શો' નો ભાગ રહેલ અલી અસગર, સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે આ નવા કોમેડી શોનો ભાગ હશે. જો કે, સુનીલ ગ્રોવર આ નવા શોનો કાયમી હિસ્સો હશે નહિ. પ્રાપ્ત માહિતી મુજબ, પહેલા દાવો કરવામાં આવી રહ્યો હતો કે, સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક આ નવા શોનો હિસ્સો બનવા જઈ રહ્યા છે. પરંતુ હવે સુનીલ ગ્રોવર આ શોમાં ગેસ્ટ તરીકે એન્ટ્રી કરશે.

The post OMG! એકવાર ફરીથી સેટ પર બેભાન થયા Kapil Sharma appeared first on Vishva Gujarat.

તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ…

$
0
0

Bollywood

તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ...

arjun-kapoor

બોલિવુડ સ્ટાર્સના ફેન તેમની દરેક વાત જાણવા માંગતા હોય છે જેવી કે તેમની દરેક ફિલ્મ, દરેક સ્ટાઈલ અને તેમની દરેક વસ્તુ. ત્યાં સુધી કે તેમની લાઈફસ્ટાઈલ કેવી છે અને તેઓ રિયલ લાઈફમાં કેવી રીતે રહે છે. ઘણા ફેંસ એવા પણ હોય છે જેમનું સપનું બોલિવુડ સ્ટાર્સનું ઘર જોવાનું હોય છે. આજે અમે બતાવીશું બોલિવુડ એક્ટર્સના ઘરની ઝલક..

અર્જુન કપૂર :
બોલિવુડમાં તાજેતરમાં પોતાની ઓળખાણ બનાવનાર એક્ટર અર્જુન કપૂરનું ઘર કન્ટેપરરી બેઝ છે.

સોનાક્ષી સિન્હા

sonakshi-sinha

હસીન અદાકારા સોનાક્ષી સિન્હા પોતાના માતા-પિતા અને ભાઈ સાથે જૂહુમાં આવેલ રામાયણ બંગલામાં રહે છે. ફોટામાં તમે તેના ઘરના ઇન્ટીરિયરનો એક નમૂનો જોઈ શકો છો.

સંજય દત્ત

sanjay-dutt

પાલી હિલ્સમાં હાજર 'ઈમ્પીરિયલ હાઈટ્સ' બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરમાં એક્ટર સંજય દત્ત પોતાના પરિવારની સાથે રહે છે.

સૈફ અલી ખાન

kareena

સૈફ અલી ખાન તેની પત્ની કરીના કપૂરની સાથે બાંદ્રાના 'ફોર્ચ્યુન હાઈટ્સ' માં રહે છે. આ સિવાય તે પટૌડી પેલેસ અને ભોપાલમાં પણ ઘણી પ્રોપર્ટીના માલિક છે.

રેખા

rekha

સદાબહાર એક્ટ્રેસ રેખાનું ઘર બાંદ્રામાં છે. આ ઘર સંપૂર્ણ રીતે વાંસના વૃક્ષોથી ઘેરાયેલું છે જેનાથી તે જોવું શક્ય નથી કે અંદરથી આ ઘર કેવું નજર આવે છે.

અમિતાભ બચ્ચન

big-b

અમિતાભ બચ્ચન તેમના પૂરા પરિવારની સાથે જલસામાં રહે છે પરંતુ બચ્ચન પરિવારનું રિયલ હાઉસ પ્રતીક્ષા છે. પ્રતીક્ષા સંપૂર્ણ રીતે હરિયાળીથી ઘેરાયેલુ છે.

શાહરૂખ ખાન

shahrukh

શાહરૂખ ખાનનું ઘર મન્નત એક લગ્ઝરી હાઉસનો જીવતો જાગતો નમૂનો છે. શાહરૂખે આ હેરીટેજ પ્રોપર્ટી એક ટ્રસ્ટ પાસેથી ખરીદી હતી અને ત્યારબાદ તેમાં રિનોવેટ કરી લેવામાં આવ્યું હતું.

હેમા માલિની

hema

ફેમસ આર્કિટેક્ટ દ્ધારા ડિઝાઈન કરવામાં આવેલ હેમા માલિનીનો આ બંગલો મુંબઈની વચ્ચે જૂહુમાં હાજર છે. તેમનો ગોરેગાંવમાં પણ એક બંગલો છે.

સલમાન ખાન

salman

સલમાન ખાન તેના પૂરા પરિવારની સાથે છેલ્લા ૪૦ વર્ષથી મુંબઈના 'ગેલેક્સી એપાર્ટમેન્ટ' માં રહે છે.

અનિલ કપૂર

anil

અનિલ કપૂર તેમની પત્ની અને બાળકો સાથે જુહુમાં રહે છે. તેમનું ઘર ઈંટીરિયર ટ્રેડીશનલ અને વેસ્ટર્ન બંને સ્ટાઈલનું મિશ્રણ કહેવામાં આવે છે.

 

 

The post તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ… appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images