Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Channel Catalog


Channel Description:

Just another WordPress site

older | 1 | .... | 193 | 194 | (Page 195) | 196 | 197 | .... | 200 | newer

  0 0

  Munna Michael

  ડિરેક્ટર શબ્બીર ખાન અને એક્ટર ટાઈગર શ્રોફની જોડી હિરોપંતી અને બાગી જેવી હીટ ફિલ્મ આપવામાં સફળ થઇ ચૂકી છે. હવે બંને ત્રીજી વાર ફિલ્મ 'Munna Michael' થી મોટા પડદા પર સાથે આવી રહ્યા છે. ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકી પણ કોમિક અંદાજમાં નજર આવશે. તો આવો જાણીએ ફિલ્મ Munna Michae ના રિવ્યુ વિશે....

  ફિલ્મની સ્ટોરી મુંબઈના મુન્ના(ટાઈગર શ્રોફ) ની છે, જે બાળપણમાં કચરાના ઢગલામાંથી માઈકલ(રોનિત રોય) ને મળ્યો હતો. માઈકલ તે દિવસોમાં બેક ડાંસરના રૂપમાં કામ કરતો હતો પરંતુ ઉંમર થવાના કારણે તેને ગ્રુપમાંથી નીકાળી દેવામાં આવે છે. મુન્નાને પણ ડાંસનો વધારે શોખ હોય છે અને તે તેના સપના પૂર્ણ કરવા માટે દિલ્હી જાય છે. ત્યાં તેની મુલાકાત ગેંગસ્ટર મહિન્દર ફૌજી (નવાજુદ્દીન સિદ્દીકી) સાથે થાય છે. મહિન્દર, ડોલી (નિધિ અગ્રવાલ) ને ઈમ્પ્રેસ કરવા માંગે છે. તેના માટે તે ડાંસ શીખવા મુન્ના પાસે જાય છે અને ત્યારબાદ સ્ટોરીમાં ઘણા ટ્વીસ્ટ આવે છે. તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.

  ફિલ્મનું ડિરેક્શન સારું છે અને સ્ટોરીને સારી રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મની સ્ટોરી વધારે લાંબી છે જે ક્યાંક કંટાળાજનક લાગે છે. ફિલ્મમાં ટાઈગર શ્રોફનું પરફોર્મન્સ સારું છે. ટાઈગરના એક્શન અવતારની સાથે ડાંસ પણ ધમાકેદાર છે. બીજી તરફ, ફિલ્મમાં નવાઝ થોડા અલગ અંદાજમાં નજર આવ્યા છે. ફિલ્મનું મ્યુઝીક ઠીક છે જેમાં કોઈ નવીનતા નથી.

  ફિલ્મ જોવી કે નહિ?
  જો તમે ટાઈગર શ્રોફના ફેન છો તો આ ફિલ્મ એકવાર જોઈ શકો છો.

  The post Movie Review: ડાંસ અને એક્શન ધમાકેદાર, પરંતુ કંટાળાજનક છે ફિલ્મ Munna Michael appeared first on Vishva Gujarat.


  0 0

  Lipstick Under My Burkha

  ઘણા વિવાદો પછી અંતે અલંકૃતા શ્રીવાસ્તવે ડિરેક્ટ કરેલ ફિલ્મ 'Lipstick Under My Burkha' આજે સિનેમાઘરોમાં રીલીઝ થઈ છે તો આવો જાણીએ ફિલ્મ Lipstick Under My Burkha ના રિવ્યુ વિશે.....

  ફિલ્મની સ્ટોરી બુઆ જી ઉર્ફે ઉષા (રત્ના પાઠક શાહ), લીલા(અહાના કુમરા), શિરીન (કોંકણા સેન શર્મા) અને રિહાના(પ્લાભિતા) ની છે જે ભોપાલના એક મહોલ્લામાં રહે છે. બુઆજીને રોમેન્ટિક નોવેલ વાંચવાનો શોખ છે, લીલાનું સપનું છે કે તે ફોટોગ્રાફર અરશદ (વિક્રાંત મસ્સી) ની સાથે શહેર છોડી દિલ્હી ભાગી જાય. શીરીન તેના પતિ (સુશાંત સિંહ) અને ત્રણ બાળકો સાથે બંધક જીવન ગુજારે છે અને ખાનગીમાં તે સેલ્સ વુમનનું કામ કરે છે. ઘણાબધા પ્રતિબંધ હોવા છતાં રિહાના અંગ્રેજી સોંગની દિવાની છે અને ઘરમાંથી બહાર નીકળ્યા પછી તે પોતાની દુનિયામાં જતી રહે છે. ફિલ્મમાં આ ચારેય મહિલાઓના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ બતાવ્યા છે અને છેલ્લે ફિલ્મની સ્ટોરી તેના અંજામ સુધી પહોચે છે. જેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.

  ફિલ્મની સ્ટોરી એકદમ સિમ્પલ છે અને ફિલ્મમાં સમાજમાં મહિલાઓ પ્રતિ થઇ રહેલ રૂઢિવાદી વ્યવહારનો એક તરફ કટાક્ષ કરવામાં આવ્યો છે. ફિલ્મનું ડીરેક્શન, લોકેશન્સ અને સિનેમેટોગ્રાફી કમાલની છે. તેની સાથે ગામડાની લાઈફને પણ ખૂબ સારી રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મનું મ્યુઝિક ફિલ્મની સ્ટોરી સાથે મેચ થાય છે. ફિલ્મમાં દરેક કિરદારનું પરફોર્મન્સ જબરદસ્ત છે.

  ફિલ્મ જોવી કે નહિ?
  આ એક સામાજિક ફિલ્મ છે અને જો તમે એડલ્ટ છો તો આ ફિલ્મ જોઈ શકો છો.

  The post સ્વપન અને સજીલી દુનિયાની ખ્વાહીશમાં તરફડતી મહિલાઓની સ્ટોરી છે Lipstick Under My Burkha appeared first on Vishva Gujarat.


  0 0

  પ્રાચી દેસાઈ

  prachi

  બોલિવુડ અભિનેત્રી પ્રાચી દેસાઈ ભલે આજે બોલિવુડની ફેમસ અભિનેત્રી હોય પરંતુ શરૂઆત તેણે ટીવી સિરીયલથી કરી હતી. ત્યારે પ્રાચી ૧૭ વર્ષની હતી. ત્યારથી અત્યાર સુધી પ્રાચીના લૂકમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. આજે અમે તમને બોલિવુડની એવી અભિનેત્રી વિષે જણાવીશું, જેમના લુકમાં મોટા ફેરફાર આવ્યા છે. તમે ફોટા દ્ધારા જુઓ કે, પહેલા તે કેવી દેખાતી હતી અને હવે આ અભિનેત્રીઓ કેવી નજર આવી રહી છે. આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા......

  એશ્વર્યા રાય બચ્ચન

  aishwarya-rai

  આલિયા ભટ્ટ

  alia-bhatt

  અનુષ્કા શર્મા

  anushka-sharma

  દીપિકા પાદુકોણ

  deepika-padukone

  હેમા માલિની

  hema

  જયા બચ્ચન

  jaya

  કાજોલ

  kajol

  કંગના રાનૌત

  kangana-ranaut

  કરીના કપૂર

  kareena-kapoor

  કરિશ્મા કપૂર

  karisma-kapoor

  કેટરિના કેફ

  katrina-kaif

  પ્રિયંકા ચોપડા

  priyanka-chopra

  રાણી મુખર્જી

  Rani Mukherjee

  રેખા

  rekha

  શિલ્પા શેટ્ટી

  shilpa-shetty

  સોનાક્ષી સિન્હા

  sonakshi-sinha

  સોનમ કપૂર

  sonam-kapoor

  શ્રીદેવી

  Sridevi

  તનુશ્રી દત્તા

  tanushree-dutta

  વિદ્યા બાલન

  vidya-balan

   

  The post IN PICS: પ્રાચી દેસાઈ જ નહિ, આ અભિનેત્રીઓના લૂકમાં પણ જોવા મળ્યો બદલાવ appeared first on Vishva Gujarat.


  0 0

  Lipstick Under My Burkha

  ઘણા વિવાદો પછી અંતે અલંકૃતા શ્રીવાસ્તવે ડિરેક્ટ કરેલ ફિલ્મ 'Lipstick Under My Burkha' સિનેમાઘરોમાં રીલીઝ થઈ છે. ત્યારબાદ Lipstick Under My Burkha ફિલ્મને લોકો દ્ધારા વધારે સપોર્ટ મળ્યો હતો. આ ફિલ્મે પ્રથમ દિવસે ધમાકેદાર કમાણી કરી છે. પ્રથમ દિવસે ફિલ્મે ૧.૨૨ કરોડ રૂપિયાણી કમાણી કરી છે. થઇ શકે છે કે, આ આંકડો મોટો નથી પરંતુ આ ફિલ્મ ફક્ત ૪૦૦ સ્ક્રીન્સ પર રીલીઝ થઈ છે.

  લિપસ્ટિક અંડર માય બુર્ખા ફિલ્મની સ્ટોરી બુઆ જી ઉર્ફે ઉષા (રત્ના પાઠક શાહ), લીલા(અહાના કુમરા), શિરીન (કોંકણા સેન શર્મા) અને રિહાના(પ્લાભિતા) ની છે જે ભોપાલના એક મહોલ્લામાં રહે છે. બુઆજીને રોમેન્ટિક નોવેલ વાંચવાનો શોખ છે, લીલાનું સપનું છે કે તે ફોટોગ્રાફર અરશદ (વિક્રાંત મસ્સી) ની સાથે શહેર છોડી દિલ્હી ભાગી જાય. શીરીન તેના પતિ (સુશાંત સિંહ) અને ત્રણ બાળકો સાથે બંધક જીવન ગુજારે છે અને ખાનગીમાં તે સેલ્સ વુમનનું કામ કરે છે. ઘણાબધા પ્રતિબંધ હોવા છતાં રિહાના અંગ્રેજી સોંગની દિવાની છે અને ઘરમાંથી બહાર નીકળ્યા પછી તે પોતાની દુનિયામાં જતી રહે છે. ફિલ્મમાં આ ચારેય મહિલાઓના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ બતાવ્યા છે અને છેલ્લે ફિલ્મની સ્ટોરી તેના અંજામ સુધી પહોચે છે. જેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.

  ફિલ્મની સ્ટોરી એકદમ સિમ્પલ છે અને ફિલ્મમાં સમાજમાં મહિલાઓ પ્રતિ થઇ રહેલ રૂઢિવાદી વ્યવહારનો એક તરફ કટાક્ષ કરવામાં આવ્યો છે. ફિલ્મનું ડીરેક્શન, લોકેશન્સ અને સિનેમેટોગ્રાફી કમાલની છે. તેની સાથે ગામડાની લાઈફને પણ ખૂબ સારી રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મનું મ્યુઝિક ફિલ્મની સ્ટોરી સાથે મેચ થાય છે. ફિલ્મમાં દરેક કિરદારનું પરફોર્મન્સ જબરદસ્ત છે.

  The post જાણો… ફિલ્મ ‘Lipstick Under My Burkha’ એ પ્રથમ દિવસે કેટલી કમાણી કરી appeared first on Vishva Gujarat.


  0 0

  શિખા સિંહ

  shikha-singh1

  જો કે, મેરેજ સિઝન ચાલી રહી છે તો ફિલ્મ અને ટીવીના સ્ટાર્સ પણ આ મામલે પાછળ નથી. બિપાશા બાસુ અને મીહીકા વર્માની સાથે શિખા સિંહ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. શિખા સિંહ જે ટીવી સીરીયલ 'કુમકુમ ભાગ્ય' ની આલિયાના રૂપમાં ઘર-ઘરમાં ફેમસ છે.

  શિખા સિંહ

  shikha-singh2

  ૧ મે ના રોજ શિખાએ પોતાના બોયફ્રેન્ડ કરણ શાહ સાથે મેરેજ કરી લીધા, જેને તે છેલ્લા ચાર વર્ષથી ડેટ કરી રહી હતી. કરણ વ્યવસાયિક રીતે પાયલોટ છે. શિખાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે દુલ્હનના રૂપમાં વધારે સુંદર લાગી રહી છે.

  શિખા સિંહ

  shikha-singh3

  મેરેજ પછી તેણે રિસેપ્શન પાર્ટી રાખી હતી. તેઓ હનીમૂન માટે ઓસ્ટ્રેલિયા ગયા છે. ઓસ્ટ્રેલીયામાં તેઓ સારો રોમેન્ટિક ટાઈમ પસાર કરી રહ્યા છે અને બંને હનીમૂનના પિક્ચર્સ પણ શેર કર્યા છે.

  શિખા સિંહ

  shikha-singh4

  કુમ કુમ ભાગ્ય સિવાય શિખા લેફ્ટ રાઈટ લેફ્ટ, મેરી ડોલી તેરે અંગના, ના આના ઇસ દેશ લાડો, ફુલવા, સસુરાલ સિમર કા અને મહાભારત જેવી ટીવી સીરીયલમાં નજર આવી ચુકી છે. કુમ કુમ ભાગ્યમાં શિખાનો નેગેટીવ રોલ છે. તેના મેરેજમાં ટીવીના ફેમસ સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. આગળ જુઓ વધુ ફોટા....

  શિખા સિંહ

  shikha-singh5

  શિખા સિંહ

  shikha1

  શિખા સિંહ

  shikha3

  શિખા સિંહ

  shikha2

  શિખા સિંહ

  shikha4

  શિખા સિંહ

  shikha5

  શિખા સિંહ

  shikha6

  શિખા સિંહ

  shikha7

  શિખા સિંહ

  shikha8

  શિખા સિંહ

  shikha9

  શિખા સિંહ

  shikha12

  શિખા સિંહ

  shikha13

  શિખા સિંહ

  shikha14

  શિખા સિંહ

  shikha15

  શિખા સિંહ

  shikha19

  શિખા સિંહ

  shikha23

  શિખા સિંહ

  shikha24

  The post ‘Kumkum Bhagya’ ની એકટ્રેસે શેર કર્યો તેનો વેડિંગ આલ્બમ appeared first on Vishva Gujarat.


  0 0

  Ranveer Singh

  અભિનેતા Ranveer Singh અત્યારે તેમની ફિલ્મ 'પદ્માવતી' ને લઈને વધારે વ્યસ્ત છે. પોતાની બદમાશ હરકતોને લઈને તે હંમેશા ચર્ચામાં રહે છે. આ સિવાય રણવીર સિંહ તેમના કપડાને લઈને પણ ચર્ચામાં રહે છે. આજે સવારથી તેમનું એક લૂક તેમના ફેંસ વચ્ચે વધારે લોકપ્રિય થઇ રહ્યું છે. રણવીર સિંહે ગ્રે કલરનું જેકેટ અને ચશ્માં પહેર્યા છે. લાંબા વાળ, બ્લુ ટીશર્ટ પહેરેલ રણવીર સિંહનો આ ફોટો વધારે વાયરલ થઇ રહ્યો છે. રણવીર સિંહે તેમની અપકમિંગ ફિલ્મ પદ્માવતી માટે આ લૂક અપાવ્યું છે.

  ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર રણવીર સિંહ ઘણા સમયથી દાઢી અને મૂછ સાથે નજર આવી રહ્યા હતા અને તેમનો આ લૂક વધારે પસંદ પણ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ અપકમિંગ ફિલ્મ 'પદ્માવતી' માટે તેમણે પોતાનું લૂક બદલી લીધું છે. રણવીર સિંહે સોશિયલ મીડિયા પર લાઈવ વિડીયો દ્ધારા તેમની દાઢી ટ્રીમ કરાવી છે. ટ્રીમિંગ કરાવ્યા પહેલા રણવીર સિંહે ફેસબુક પર એક વિડીયો શેર કર્યો જેમાં તે તેમની મૂછોને તાવ આપતા નજર આવી રહ્યા છે.

  આ વિડીયો દ્ધારા રણવીરે કહ્યું કે, તે તેમની દાઢી સાથે ભાવનાત્મક રૂપથી જોડાયા છે. રણવીરે કહ્યું કે, હવે તે સમય આવી ગયો છે કે, તેને હટાવવી પડશે અને હું વધારે નર્વસ અનુભવી રહ્યો છુ. ત્યારબાદ તેમણે પોતે કાતર લઇ દાઢી અને મૂછ કાપી દીધી અને પછી ટ્રીમિંગ કરાવ્યું. તમને જણાવી દઈએ કે, રણવીર સિંહે ફિલ્મ બાજીરાવ મસ્તાની માટે મૂછ અને દાઢી રાખી હતી અને આ ફિલ્મને પૂર્ણ કર્યા પછી ખુદ દીપિકા પાદુકોણે તેની દાઢી અને મૂછ કાપી દીધી હતી. પરંતુ આ વખતે ખુદ રણવીરે કર્યું છે.

  તમને જણાવી દઈએ કે, રણવીર સિંહે આવું લૂક ફિલ્મ પદ્માવતી માટે રાખ્યું હતુ. હવે તેમણે અલાઉદ્દીન ખીલજીનો યુવા અવસ્થાવાળા સીનનું શૂટિંગ કરવાનું છે જેના કારણે રણવીરને દાઢી અને મૂછ હટાવવી પડી. ઉલ્લેખનીય છે કે, શાહિદ કપૂર આ ફિલ્મમાં માં દીપિકા પાદુકોણના પતિના રૂપમાં જોવા મળી શકે છે. આ પ્રથમ વખત હશે કે, શાહિદ સંજય લીલા ભણસાલી અને દીપિકાની સાથે કામ કરશે. આ ફિલ્મમાં રણવીર સિંહ પહેલાથી જ મેઈન રોલ માટે ફાઈનલ થઈ ચૂક્યા છે. આ રણવીર અને દીપિકાની એક સાથે ત્રીજી ફિલ્મ હશે. તેની પહેલા બંને વર્ષ ૨૦૧૩માં 'ગોલીયો કી રાસલીલા અને ૨૦૧૫ ની હીટ ફિલ્મ 'બાજીરાવ-મસ્તાની' માં નજર આવી ચૂક્યા છે.

  The post ઝડપથી વાયરલ થઇ રહ્યો છે Ranveer Singh નો આ લૂક! appeared first on Vishva Gujarat.


  0 0

  Aamir Khan

  Aamir Khan

  Aamir Khan એ ફિલ્મ દંગલ માટે પોતાના શરીર સાથે ચેડા કર્યા છે. Aamir Khan એ પહેલા ખૂબ વજન વધાર્યું. ત્યારબાદ ફરીથી સ્લિમ ફિટ થઇ ગયા હતા. જ્યારે ડોકટરે તેમને તેમના શરીર સાથે ચેડા નાં કરવાની સલાહ આપી હતી. ફિલ્મ રિલીઝ થઇ અને રીઝલ્ટ તમારી સામે છે. ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર કમાલ-ધમાલ કરી રહી છે. દંગલ પછી આમિર ખાન હવે તેમની આગામી ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' ની તૈયારીઓમાં જોડાયેલ છે.

  આમિર ખાન 

  આ ફિલ્મ નાં કિરદારમાં સેટ થવા માટે આમિર ખાન ઘણું દર્દ સહન કરી રહ્યા છે. આ ફિલ્મના રોલ માટે આમિર ખાને નાકમાં નથની પહેરી છે. કાનમાં ઘણી જગ્યાઓ પર બાલીયા પહેરી છે અને શરીરનાં ઘણા પાર્ટ્સમાં પણ છેદ કરાવ્યા છે. તમને જણાવી દઈએ કે, આ બધી વસ્તુઓ નકલી છે. આમિર ખાને હકીકતમાં નાક અને કાનમાં છેદ કરાવ્યા પછી જ રાજસ્થાની સ્ટાઇલમાં આભૂષણ પહેર્યા છે.

  આમિર ખાન 

  બોલિવુડ નિર્દેશક વિજય કૃષ્ણ આચાર્ય ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' નિર્દેશિત કરવા જઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' માં કેટરીના ડાંસરનો રોલ પ્લે કરતા નજર આવશે. તેની સાથે તે ફિલ્મમાં એક આઈટમસોંગ કરતા પણ નજર આવશે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મ ફિલિપ મીડોવ્સ ટેલરની નવલકથા 'કન્ફેશન્સ ઓફ અ ઠગ' પર આધારિત છે. આ ફિલ્મ વિજય કૃષ્ણ આચાર્ય દ્ધારા નિર્દેશિત છે. જેઓ 'ધૂમ' ફ્રેન્ચાઈઝી માટે ફેમસ છે.

  આમિર ખાન 

   'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' માં ફર્સ્ટ ટાઈમ આમિર ખાન અને અમિતાભ બચ્ચન એકસાથે આવી રહ્યા છે. તો એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફિલ્મ ધમાકેદાર કમાણી તો કરશે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, યશરાજની આ ફિલ્મનો પ્રોજેક્ટ વધારે મોંઘો છે. આ ફિલ્મમાં પણ આમિરનું નવું લૂક જોવા મળશે. આમિર ખાન પણ આ ફિલ્મને લઈને વધારે ઉત્સાહિત છે. દંગલમાં ધમાકેદાર પરફોર્મન્સ આપ્યા પછી હવે આમિર ખાન ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કામ કરી રહ્યા છે. યશરાજ બેનર માટે આ ફિલ્મમાં આમિર ખાન ફર્સ્ટ ટાઈમ અમિતાભ બચ્ચનની સાથે કામ કરી રહ્યા છે.

   

  The post ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ માટે Aamir Khan સહન કરી રહ્યા છે આ દર્દ! appeared first on Vishva Gujarat.


  0 0

  Anushka Sharma

  શાહરૂખ ખાન અને Anushka Sharma સ્ટારર ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' નું ટ્રેલર તાજેતરમાં રીલીઝ થયું હતું. ટ્રેલર લોન્ચના અવસર પર શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને ફિલ્મના ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી પણ હાજર હતા. ઇવેન્ટ દરમિયાન અનુષ્કા શર્માએ જણાવ્યું કે, તેને કરીના કપૂરની ફિલ્મ 'જબ વી મેટ' વધારે પસંદ આવી હતી. કરીનાની શાનદાર એક્ટિંગ જોયા પછી મેં ફિલ્મોમાં આવવા માટે મન બનાવ્યું હતું.

  અનુષ્કાએ જણાવ્યું કે, મેં બિકાનેરમાં મારા પેરેન્ટ્સ સાથે આ ફિલ્મ જોઈ હતી અને ફિલ્મ જોતા જ હું કરીનાની ફેન થઇ ગઈ હતી. ત્યારથી મેં નક્કી કરી લીધું હતું કે મારે હિરોઈન બનવું છે. તમને જણાવી દઈએ કે, કરીના કપૂર અને શહીદ કપૂર સ્ટારર ફિલ્મ 'જબ વી મેટ' ના ડિરેક્ટર પણ ઈમ્તિયાઝ અલી જ હતા. અનુષ્કાએ કહ્યું કે, હું લાંબા સમયથી ઈમ્તિયાઝની સાથે કામ કરવાની રાહ જોઈ રહી હતી. જ્યારે ઈમ્તિયાઝે મને જબ હેરી મેટ સેજલ' ની ઓફર આપી તો મેં તુરંત હા કહી દીધી છે.

  ફિલ્મમાં શાહરૂખ એક પંજાબી ગાઈડ બન્યા છે, જેનું નામ હરવિંદર સિંહ નેહરા છે. ફિલ્મમાં શાહરૂખને બધા હેરી કહી બોલાવે છે. ફિલ્મમાં અનુષ્કા બબલી ગુજરાતી યુવતી સેજલનાં રોલમાં છે. જ્યારે સેજલ યુરોપ ટ્રીપ પર હોય છે ત્યારે તેની મુલાકાત હરવિંદર સાથે થાય છે. ત્યારબાદ બંનેને પ્રેમ થઇ જાય છે. બસ આ ફિલ્મની સ્ટોરી છે. તેની પહેલા શાહરૂખ અને અનુષ્કા 'રબ ને બના દી જોડી' અને 'જબ તક હે જાન' જેવી ફિલ્મોમાં નજર આવી આવી ચૂક્યા છે.

  The post Anushka Sharma એ કર્યો ખુલાસો, આ અભિનેત્રીના કારણે થઇ બોલિવુડમાં એન્ટ્રી appeared first on Vishva Gujarat.


  0 0

  Kapil Sharma

  કોમેડિયન Kapil Sharma ની તબિયત આજકાલ ખરાબ રહે છે. ઘણીવાર તેઓ સેટ પર બેહોશ થઇ જાય છે. કપિલનું વારંવાર શૂટિંગ કેન્સલ કરવાથી લોકો તેને અનપ્રોફેશનલ કહી રહ્યા છે. પરંતુ હકીકતમાં એવું કંઈ નથી. કપિલની બહેન પૂજા દેવગણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, અત્યારે તેના ભાઈની તબિયત સારી નથી. તે અનપ્રોફેશનલ નથી. તે તેમના કામનું સમ્માન કરે છે અને શૂટિંગ કેન્સલ કરવામાં પણ ક્યારેય કોઈ સ્પષ્ટતા આપશે નહિ. પૂજાએ એવું પણ જણાવ્યું કે, કપિલ ડિપ્રેશન સામે લડી રહ્યા છે પરંતુ તેમણે તેમના પરિવારને આ વિશે જણાવ્યું નથી. પૂજા થોડા સમય પહેલા જ કપિલને મળવા આવી હતી.

  ઉલ્લેખનીય છે કે, ટેલીવિઝનના કોમેડી કિંગ કપિલ શર્માના આજકાલ દિવસો ખરાબ ચાલી રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે, કપિલ શર્માએ હવે કામ કરતા વધારે તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ. થોડા દિવસ પહેલા કપિલ શર્માની તબિયત અચાનક સેટ પર ખરાબ થવાના કારણે તેમને હોસ્પિટલમાં એડમીટ કરવા પડ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, બુધવારે સાંજે ફિલ્મ સિટી સ્ટુડિયોમાં કપિલ શર્માના શોનું શૂટિંગ અનિલ કપૂર અને અર્જુન કપૂર સાથે થવાનું હતું. બધાએ સાંજે ૬.૩૦ વાગ્યે સેટ પર પહોચવાનું હતું. કારણકે શૂટિંગ ૮ વાગ્યાથી શરુ થવાનું હતું.

  અર્જુન અને અનિલ કપૂર તેમના શેડ્યુલ ટાઈમ પર સેટ પર પહોચી ગયા હતા. લગભગ ૮.૩૦ વાગ્યે કપિલ બેહોશ થઈ ગયા અને તેમને તુરંત કોકિલાબેન હોસ્પિટલ લઇ જવામાં આવ્યા ત્યારબાદ શૂટિંગ રદ કરી દેવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, કપિલ શર્મા અત્યારે ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે. તમને જણાવી દઈએ કે, અગાઉ પણ લો બીપીના કારણે કપિલ શર્મા બીમાર થઇ ગયા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. કપિલ શર્માને તેમના 'ધ કપિલ શર્મા શો' માટે પહેલાથી નિર્ધારિત કાર્યક્રમ હેઠળ શાહરૂખ ખાનની સાથે તેમની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' માટે શૂટિંગ કરવાનું હતું. પરંતુ અચાનક બીમાર થવાના કારણે શાહરૂખની સાથે 'ધ કપિલ શર્મા' શો નું શૂટિંગ રદ કરવું પડ્યું હતું.

  ઘણા સમયથી ખબર આવી રહી હતી કે, સુનીલ ગ્રોવરનાં ગયા પછીથી 'ધ કપિલ શર્મા શો' ની ટીઆરપી ઘણી ઘટી ગઈ છે. પરંતુ મીડિયા સૂત્રો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારથી ભારતી સિંહ અને ચંદન પ્રભાકરે શોમાં એન્ટ્રી લીધી છે, ત્યારથી આ શો ની ટીઆરપી ફરીથી વધી છે. ખાસ વાત એ છે કે, કપિલ શર્માનો શો ફરીથી ટોપ ૧૦ રેંકિંગમાં પરત આવી ગયો છે.

  The post કોમેડિયન Kapil Sharma ની ખરાબ તબિયત પર બહેન પૂજાએ આપ્યું આ નિવેદન appeared first on Vishva Gujarat.


  0 0

  Saath Nibhana Saathiya

  'Saath Nibhana Saathiya' ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી

  tannya1

  ફેમસ ટીવી સિરીયલ 'Saath Nibhana Saathiya' ની એક્ટ્રેસ તાન્યા શર્માને તો તમે ઓળખતા જ હશો. તાન્યાએ ઘણા ટીવી શોઝ કર્યા છે પરંતુ પહેલા તેને લીડ રોલ મળતો ન હતો.

  તાન્યા શર્મા

  tannya2

  તાન્યાએ ટીવી શો 'અફસર બિટિયા' થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાના આ રોલથી લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા. અત્યારે તે ટીવી શો 'સાથ નિભાના સાથિયા' માં મીરાંના રોલમાં નજર આવી રહી છે.

  તાન્યા શર્મા

  tannya3

  તાન્યાનો જન્મ દિલ્હીમાં ૨૭ ડિસેમ્બર ૧૯૯૫ ના રોજ થયો હતો અને તેની ઉંમર માત્ર ૨૧ વર્ષ છે. તાન્યાએ શરૂઆતનો અભ્યાસ કર્યા પછી માસ મીડિયાથી ગ્રેજ્યુએશન કર્યું છે અને હજુ પણ તેનું લક્ષ્ય પબ્લિક રિલેશનમાં માસ્ટર કરવાનું છે.

  તાન્યા શર્મા

  tannya4

  બહુ નાની ઉંમરમાં પોતાની ઓળખાણ બનાવનાર આ એક્ટ્રેસ જેટલી ટીવીમાં હોટ છે વાસ્તવમાં પણ તેટલી હોટ છે.

  તાન્યા શર્મા

  tannya5

  તેની પહેલા તાન્યાએ નિર્દેશક શ્રવણ કુમાર દ્ધારા બનાવવામાં આવેલ ફિલ્મ Love States માં પણ કામ કર્યું છે.

  તાન્યા શર્મા

  tannya6

  સોશિયલ એકાઉન્ટ પર પણ તાન્યાના ફેંસ વધી ગયા છે. તેની સુંદરતાના ઘણા દિવાના છે. તમને જણાવી દઈએ કે, તાન્યાને સેલ્ફી અને પાર્ટી કરવાનો વધારે શોખ છે. સમય મળતા જ તે ઘણીવાર સેલ્ફી લેતી હોય છે. આગળ જુઓ વધુ ફોટા...

  તાન્યા શર્મા

  tannya7

  તાન્યા શર્મા

  tannya8

  તાન્યા શર્મા

  tannya9

  તાન્યા શર્મા

  tannya10

  તાન્યા શર્મા

  tannya11

   

  The post ‘Saath Nibhana Saathiya’ ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી appeared first on Vishva Gujarat.


  0 0

  કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

  natasha1

  ભારતના શ્રેષ્ઠ ક્રિકેટર્સમાંથી એક છે ગૌતમ ગંભીર. તે પોતાના નામની જેમ હંમેશા ગંભીર રહે છે. તે પોતાની લવ લાઈફથી એકદમ અલગ અંદાજમાં જ છે. તેનું કારણ છે તેની બ્યુટીફૂલ વાઈફ નતાશા. તો આવો જાણીએ ગંભીરની પર્સનલ લાઈફ વિશે.....

  કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

  natasha2

  ગૌતમ ગંભીરના મેરેજ દિલ્હીની રહેવાસી નતાશા જૈન સાથે થયા છે. બંને લવ મેરેજ કર્યા છે પરંતુ તેને અરેંજ મેરેજ બતાવવામાં આવી રહ્યા છે. ગંભીરના પિતાને ટેક્સટાઈલ બિઝનેશ છે જ્યારે નતાશા પણ કરોડપતિ બિઝનેશ ફેમિલીમાંથી છે.

  કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

  natasha3

  ગૌતમ ગંભીર સોશિયલ સાઈટ્સ પર વધારે એક્ટિવ રહેતો નથી, પરંતુ તેની વાઈફ નતાશા ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. નતાશાએ ઘણા ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે જેમાં તે વધારે સુંદર નજર આવી રહી છે. આગળ જુઓ વધુ ફોટા...

  કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

  nat-7

  કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

  nat-9

  કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

  nat-10

  કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

  nat-11

  કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

  nat-12

  કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

  natasha-5

  કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

  nats-6

  કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

  nats-8

  કરોડપતિ બિઝનેસ ફેમિલીની પુત્રી છે ગંભીરની વાઈફ નતાશા

  natsah-3

   

  The post કરોડપતિ બિઝનેશ ફેમિલીની પુત્રી છે Gambhir ની વાઈફ, જીવે છે કંઈક આવી રોયલ લાઈફ! appeared first on Vishva Gujarat.


  0 0

  Bhoomi

  સંજય દત્તની કમબેક ફિલ્મ Bhoomi નું ટીઝર પોસ્ટર રીલીઝ થઈ ગયું છે. પોસ્ટરમાં સંજય દત્તનો અડધો ચહેરો દેખાઈ રહ્યો છે અને તેમના મોઢામાંથી લોહી નીકળી રહ્યું છે. ફિલ્મ Bhoomi ના ડિરેકટર ઓમંગ કુમારે કહ્યું કે, આ પોસ્ટર ઓડિયન્સ માટે ફક્ત ટીઝર છે. બસ રાહ જુઓ. પ્રોડ્યુસર ભૂષણ કુમારે કહ્યું કે, હું મારી ફિલ્મનું પોસ્ટર રીલીઝ કરી વધારે ઉત્સાહિત છુ. કોઈપણ પરીસ્થિતિ રહી હોય પરંતુ સંજય દત્તે નિષ્ઠાથી પોતાનું કામ કર્યું છે.

  સંજય દત્તનો આ લૂક લોકોએ પહેલા ક્યારેય જોયો હશે નહિ. ભૂમિ એક ઈમોશનલ ડ્રામા છે, જે પિતા અને પુત્રીના રિલેશન દર્શાવે છે. ફિલ્મ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ રીલીઝ થશે. ફિલ્મમાં અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાંત ગુપ્તા પણ છે. લ્મ ભૂમિના નિર્માતાઓએ તે સ્પષ્ટ કર્યું છે કે, હવે આ ફિલ્મ દિવાળીની આસપાસ રિલીઝ થશે. ફિલ્મની ફાઈનલ ડેટ ૨૨ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. પહેલા આ ફિલ્મ ૪ ઓગસ્ટે રિલીઝ થવાની પરંતુ હવે ફિલ્મને પોસ્ટપોંડ કરી દેવામાં આવી છે.

  ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર સંજય દત્તની અપકમિંગ ફિલ્મ ભૂમિના સેટ પર આગ લાગી હતી. જેમાં એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી મુશ્કેલીથી બચી હતી. આગ લાગવાની ઘટના ઘટી તે સમયે અદિતિ મેરેજના એક સોંગનું શૂટિંગ કરી રહી હતી. આ ઘટના મુંબઈના આરકે સ્ટુડિયોમાં ઘટી હતી. ઘટના પછી શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું કારણકે નિર્માતા ઈચ્છતા હતા કે, સેટ પર કોઈને ઈજા નાં થાય.

  The post સંજય દત્તની કમબેક ફિલ્મ Bhoomi નું ફર્સ્ટ લૂક રિલીઝ appeared first on Vishva Gujarat.


  0 0

  Kapil Sharma

  Kapil Sharma ના શોની સતત ઘટતી ટીઆરપીએ જ્યાં એક તરફ તેમણી આવક પર અટેક કરી દીધો છે. બીજી તરફ, સુનીલ ગ્રોવરની કમાણી સતત વધી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, સુનીલ ગ્રોવરે તેમની ફીસ ડબલ કરી દીધી છે. સુનીલ ગ્રોવરને સતત શોઝ માટે ઓફર મળી રહી છે અને આ સમયે સુનીલ મહેમાનની ભૂમિકા અને સ્ટેજ શોઝ પર ફોકસ કરી રહ્યા છે.

  કપિલ શર્માએ એક તરફ જ્યાં પોતાની ફીસ ઘટાડી દીધી છે તો બીજી તરફ, સુનીલ ગ્રોવરે તેમની ફીસ ડબલ કરી દીધી છે. સુનીલ ગ્રોવર પહેલા કપિલના શો પર એક એપિસોડ માટે ૭ થી ૮ લાખ રૂપિયા લેતા હતા. હવે સુનીલ ગ્રોવર સ્પેશિયલ અપીયરન્સ માટે ૧૩ થી ૧૪ લાખ રૂપિયા લઇ રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, કપિલ શર્માએ તેમનો કોન્ટ્રાક્ટ એક વર્ષ માટે વધારી લીધો છે. કપિલના શોમાંથી ચેનલને દર વર્ષે ૧૧૦ કરોડ રૂપિયાની કમાણી તો થઇ રહી છે. કપિલ શર્મા એક એપિસોડના ૮૦ લાખ રૂપિયા લેતા હતા તેના બદલે હવે ૪૦ લાખ રૂપિયા લે છે.

  ટેલીવિઝનના કોમેડી કિંગ કપિલ શર્માના આજકાલ દિવસો ખરાબ ચાલી રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે, કપિલ શર્માએ હવે કામ કરતા વધારે તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ. કપિલ શર્માની તબિયત અચાનક સેટ પર ખરાબ થવાના કારણે તેમને હોસ્પિટલમાં એડમીટ કરવા પડ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, બુધવારે સાંજે ફિલ્મ સિટી સ્ટુડિયોમાં કપિલ શર્માના શોનું શૂટિંગ અનિલ કપૂર અને અર્જુન કપૂર સાથે થવાનું હતું. બધાએ સાંજે ૬.૩૦ વાગ્યે સેટ પર પહોચવાનું હતું. કારણકે શૂટિંગ ૮ વાગ્યાથી શરુ થવાનું હતું.

  અર્જુન અને અનિલ કપૂર તેમના શેડ્યુલ ટાઈમ પર સેટ પર પહોચી ગયા હતા. લગભગ ૮.૩૦ વાગ્યે કપિલ બેહોશ થઈ ગયા અને તેમને તુરંત કોકિલાબેન હોસ્પિટલ લઇ જવામાં આવ્યા ત્યારબાદ શૂટિંગ રદ કરી દેવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, કપિલ શર્મા અત્યારે ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે. ઘણા સમયથી ખબર આવી રહી હતી કે, સુનીલ ગ્રોવરનાં ગયા પછીથી 'ધ કપિલ શર્મા શો' ની ટીઆરપી ઘણી ઘટી ગઈ છે. પરંતુ મીડિયા સૂત્રો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારથી ભારતી સિંહ અને ચંદન પ્રભાકરે શોમાં એન્ટ્રી લીધી છે, ત્યારથી આ શો ની ટીઆરપી ફરીથી વધી છે. ખાસ વાત એ છે કે, કપિલ શર્માનો શો ફરીથી ટોપ ૧૦ રેંકિંગમાં પરત આવી ગયો છે.

  The post Kapil Sharma એ ઘટાડી ફીસ, તો ડબલ થઇ ગઈ સુનીલ ગ્રોવરની ફીસ appeared first on Vishva Gujarat.


  0 0

  Madhubala

  મેડમ તુસાદ મ્યુઝિયમમાં Madhubala નું મીણનું પૂતળું લગાવવામાં આવશે. આ ફર્સ્ટ ટાઈમ હશે જ્યારે હિંદુસ્તાનના ક્લાસિક સમયની કોઈ હસતીને આ ગેલેરીમાં રજૂ કરવામાં આવી રહી છે. Madhubala નું મોમનું પૂતળું ફિલ્મ મુગલે આઝમમાં મધુબાલાના અનારકલી રોલથી પ્રેરિત હશે. મધુબાલાનો જન્મ ૧૪ ફેબ્રુઆરી, ૧૯૩૩ ના રોજ દિલ્હીમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. મધુબાલા તેના માતા-પિતાની પાંચમી સંતાન છે અને આ સિવાય તેમના 10 ભાઈ-બહેન હતા.

  મધુબાલાએ તેમની ફિલ્મી સફર બસંત (૧૯૪૨) માં બેબી મુમતાઝના નામથી શરુ કરી હતી. દેવિકા રાની બસંતમાં તેમના અભિનયથી પ્રભાવિત થયા અને ત્યારબાદ તેમનું નામ મુમતાઝથી બદલી મધુબાલા રાખી દેવામાં આવ્યું છે. મધુબાલાને બોલિવુડમાં અભિનયની સાથે-સાથે અન્ય પ્રકારની તાલીમ પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં સેલેબ્સના મીણના પૂતળા માટે ફેમસ મેડમ તુસાદ હવે દિલ્હીમાં જોવા મળશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર દુનિયાભરના પ્રતિષ્ઠિત સંગ્રહાલય માંથી એક મેડમ તુસાદ છેલ્લા ૨૫૦ વર્ષોથી મીણનું પુતળું બનાવવા માટે ફેમસ છે. મ્યુઝિયમને દિલ્હીમાં લાવવાનું કામ યુરોપની ફેમસ મીડિયા એન્ટરટેઈનમેન્ટસ કંપની મર્લિન એન્ટરટેઈનમેન્ટસ કરશે.

  તુસાદના દિલ્હી સ્ટુડિયોમાં બોલિવુડથી લઈને હોલિવુડની ફેમસ હસ્તીઓના પૂતળા હાજર હશે. માત્ર ફિલ્મી દુનિયામાંથી નહિ પરંતુ ખેલ અને મ્યુઝિક ક્ષેત્રની મોટી હસ્તીઓના પૂતળા પણ અહીં નજર આવશે. દિલ્હીમાં શરુ થનાર આ સ્ટુડિયો 22 મો મેડમ તુસાદ સ્ટુડિયો હશે. ન્યૂ ઓપનિંગ ઓફિસર જ્હોન જેકોબસને કહ્યું કે, વર્ષ ૨૦૦૦ માં મેડમ તુસાદમાં અમિતાભ બચ્ચનના મીણના પૂતળાને જગ્યા મળી હતી, ત્યારથી ભારતીયોની વચ્ચે મેડમ તુસાદની લોકપ્રિયતા વધી ગઈ હતી.

  The post મેડમ તુસાદના મ્યુઝિયમની શાન વધારશે Madhubala નું સ્ટેચ્યુ appeared first on Vishva Gujarat.


  0 0

  Bidaai

  હવે કંઇક આવી દેખાઈ રહી છે 'Bidaai' સિરીયલની આ એક્ટ્રેસ

  parul1

  શું તમને સ્ટાર પ્લસ પર આવનારી સિરીયલ 'સપના બાબુલ કા....Bidaai' ની રાગિની યાદ છે. જો ના તો તમને જણાવી દઈએ કે, આ રોલ પારુલ ચૌહાણે પ્લે કર્યો હતો.

  ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

  parul2

  તેણે સિરીયલમાં પારુલ નામની એક શ્યામ યુવતીનો રોલ પ્લે કર્યો હતો, જે રિયલ લાઈફમાં પણ ઘણી શ્યામ હતી.

  ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

  parul3

  જો કે, તે વખતની રાગિણી અને અત્યારની રાગિણીની લૂકમાં ઘણો બદલાવ આવી ગયો છે. આ સિરીયલ ઓક્ટોબર, ૨૦૦૭ થી શરુ થઈ અને નવેમ્બર ૨૦૧૦ માં પૂર્ણ થઈ હતી.

  ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

  parul4

  સીરીયલમાં સાધનાનો રોલ એક્ટ્રેસ સારા ખાને પ્લે કર્યો હતો.

  ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

  parul5

  પારુલ ચૌહાણ અત્યાર સુધીમાં ઘણાટીવી શોમાં કામ કરી ચૂકી છે. તેનો પહેલો ટીવી શો 'બિદાઈ' હતો. ત્યાર બાદ તે ડાન્સ શો 'ઝલક દિખલા જા', 'રિશ્તો સે બડી પ્રથા', 'અમૃત મંથન', 'પુનર્વિવાહ' અને 'મેરી આશિકી તુમસે હી'માં દમદાર રોલ કરી ચૂકી છે.

  ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

  parul6

  પારુલે જણાવ્યું કે, જ્યારે તે 'બિદાઈ' સિરીયલ માટે ઓડિશન આપવા ગઈ હતી ત્યારે પ્રોડ્યુસર રાજન શાહી અને કાસ્ટીંગ ડિરેક્ટર વિવેક જૈને મને રાગિણીના રોલ માટે પસંદ કરી હતી. સ્ટોરીની મુજબ તેમને શ્યામ રંગ ધરાવતી છોકરીની જરૂર હતી. આગળ જુઓ વધુ ફોટા.....

  ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

  parul7

  ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

  parul8

  ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

  parul9

  ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

  parul10

  ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

  parul11

  ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

  parul12

  The post હવે કંઇક આવી દેખાઈ રહી છે ‘Bidaai’ સિરીયલની આ એક્ટ્રેસ appeared first on Vishva Gujarat.


  0 0

  Bollywood

   આ Bollywood સ્ટાર્સે મેરિડ હોવા છતાં પણ કર્યું અફેર

  sushmita

  ઘણીવાર એવું જોવા મળે છે કે, બોલિવુડ સ્ટાર્સ ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાના કો-સ્ટારના પ્રેમમાં પડી જાય છે અને પોતાના જીવનસાથીને ઠગતા હોય છે. પરંતુ ફિલ્મી દુનિયામાં તે સામાન્ય વાત થઇ ગઈ છે. અહીં તો બોલિવુડ સ્ટાર્સના ઘણા અફેર હોય છે. આજે અમે તે સ્ટાર્સ વિશે વાત કરી રહ્યા છીએ જેમના એક કરતા વધારે અફેર રહ્યા છે.

  વિક્રમ ભટ્ટ અને સુસ્મિતા સેન:
  ફિલ્મ દસ્તકના શૂટિંગ દરમિયાન સુષ્મિતા સેન વિક્રમ ભટ્ટના પ્રેમમાં પડી ગઈ હતી. જો કે, વિક્રમ ભટ્ટ પહેલાથી જ મેરિડ હતા. આ વાતને લઈને વિક્રમ ભટ્ટ પોતે કન્ફયુઝ થઈ ગયા હતા.

  આમિર ખાન અને કિરણ રાવ

  aamir

  આમિર ખાન અને કિરણ રાવ :
  આમિર ખાને તેમની બાળપણની ફ્રેન્ડ રીના દત્ત સાથે ૧૯૮૬ માં મેરેજ કર્યા હતા પરંતુ આ મેરેજ ૧૬ વર્ષ સુધી ટક્યા હતા. ત્યારબાદ તેમના તલાક થઇ ગયા હતા. રીના દત્તાએ આરોપ લગાવ્યો હતો કે, આમિરનું કોઈ અન્ય સાથે અફેર છે.

  સૈફ અલી ખાન અને રોસા કેટલાનો

  saif

  સૈફ અલી ખાન અને રોસા કેટલાનો :
  સૈફ અલી ખાને તેના ફર્સ્ટ મેરેજ અમૃતા સિંહ સાથે કર્યા હતા જે તેમના કરતા 12 વર્ષ મોટી હતી. ત્યારબાદ સૈફ એક વિદેશી મોડલના પ્રેમમાં પડી ગયા અને ત્યારબાદ તેમણે કરીના કપૂર સાથે મેરેજ કરી લીધા.

  શત્રુઘ્ન સિન્હા અને રીના રોય

  shatrughan

  શત્રુઘ્ન સિન્હા અને રીના રોય :
  શત્રુઘ્ન સિન્હાએ પૂનમ સિન્હા સાથે મેરેજ કર્યા હોવા છતાં તે રીના રોયને ડેટિંગ કરી રહ્યા છે એવા ન્યૂઝ સાંભળવા મળ્યા હતા.

  ગોવિંદા અને રાણી મુખરજી

  govinda

  ગોવિંદા અને રાણી મુખરજી :
  ગોવિંદા અને રાણી ફિલ્મ 'હદ કરદી આપને' ના સેટ પર એકબીજાને ક્લોઝ આવ્યા હતા. પરંતુ તે સમયે ગોવિંદા પહેલાથી જ સુનીતા આહૂજા સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગયા હતા.

  બોની કપૂર અને શ્રીદેવી

  4

  બોની કપૂર અને શ્રીદેવી:
  બોની કપૂર પહેલાથી જ મેરિડ હોવા છતાં શ્રીદેવીએ તેમની સાથે મેરેજ કર્યા હતા.

  અર્જુન કપૂર અને મલાઇકા અરોડા ખાન

  arjun-kapoor

  અર્જુન કપૂર અને મલાઇકા અરોડા ખાન:
  અર્જુન કપૂર સલમાનની બહેન અર્પિતાને ડેટ કરી રહ્યા હતા પરંતુ ત્યારે પણ તેમના અફેરની ચર્ચા મલાઈકા અરોડા ખાન સાથે થવા લાગી હતી.

   

   

  The post Shocking! આ Bollywood સ્ટાર્સે મેરિડ હોવા છતાં પણ કર્યું અફેર appeared first on Vishva Gujarat.


  0 0

  Jagga Jasoos

  રણબીર કપૂરને તેમની ફિલ્મ Jagga Jasoos થી જેટલી આશા હતી, તેનાથી વધારે તેમને ઝટકો લાગવાનો છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાણી કરી નથી. રિલીઝના ફર્સ્ટ વિકેન્ડ પર તો લાગતું હતું કે, ધીરે-ધીરે Jagga Jasoos ની કમાણી રફતાર પકડશે પરંતુ એવું થઈ શક્યું નહિ. જગ્ગા જાસૂસે પ્રથમ ૧૦ દિવસમાં લગભગ ૫૩ કરોડણી કમાણી કરી છે. આવનારી ફિલ્મોની રીલીઝ જોતા, પ્રાપ્ત માહિતી મુજબ, જગ્ગા જાસૂસનું વર્લ્ડવાઈડ કલેક્શન ૯૦ કરોડ સુધી થશે એવી અટકળ છે. લગભગ ૪ વર્ષના પ્રોડક્શન ટાઇમમાં બનેલ જગ્ગા જાસૂસનું અનુમાનિત બજેટ ૧૨૦ કરોડ જણાવવામાં આવ્યું છે. તમને જણાવી જણાવી દઈએ કે, તેમાં રણબીર કપૂરની ફીસ સામેલ છે. જો આવું થાય છે તો ફિલ્મનું બજેટ ઓછામાં ઓછુ 10 કરોડ વધારે વધી જાત. પરંતુ ફિલ્મમાં રણબીરના પૈસા પણ લાગેલ છે તો નુકસાન તેમને જ સહન કરવું પડશે.

  ફિલ્મ જગ્ગા જાસૂસની સ્ટોરી રણબીર (જગ્ગા) અને કેટરીના (શ્રુતિ) ની છે. જગ્ગા અનાથ છે અને તે શાશ્વત ચેટર્જી (જગ્ગાનાં પિતા) ને હોસ્પિટલમાં મળે છે. ત્યારબાદ જગ્ગા તેના પિતાને ગુમાવી દે છે. ત્યારબાદ તે ગુમ થયેલ પિતાને શોધવા માટે નીકળે છે. તે દરમિયાન જગ્ગાને ખબર પડે છે કે, તેના પિતા હવે આ દુનિયામાં નથી. જગ્ગાનાં પિતાનું મોત ક્યાં કારણોસર થયા છે તેની તપાસ માટે કેટરીના કેફ તેનો સાથે આપે છે. કેટરીના ફિલ્મમાં એક જર્નાલિસ્ટનાં રોલમાં છે. તે દરમિયાન બન્ને ભટકતા જગ્ગાનાં પિતાનાં મોતની ખબર પડે છે. ફિલ્મની સ્ટોરીમાં ઘણા ટ્વિસ્ટ આવે છે. જેના માટે તમારે ફિલ્મ જોવી પડશે. ફિલ્મનું ડીરેક્શન ઘણું શ્રેષ્ઠ છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અને વિઝ્યુઅલ શાનદાર છે. ફિલ્મની ખૂબી એ પણ છે કે, બ્રેક-અપ પછી પણ રણબીર અને કેટરીનાની કેમેસ્ટ્રી ઘણી શાનદાર નજર આવી. ફિલ્મમાં રણબીરનાં પિતા બનેલ શાશ્વત ચેટર્જીની એક્ટિંગ ઉમદા છે. ફિલ્મનું મ્યુઝીક લોકોને વધારે પસંદ આવી રહ્યું છે. ફિલ્મના બધા સોંગ હીટ છે.

  The post OMG! રણબીર કપૂરની ફિલ્મ ‘Jagga Jasoos’ ને થશે ૪૦ કરોડનું નુકસાન appeared first on Vishva Gujarat.


  0 0

  Lipstick Under My Burkha

  ગયા શુક્રવારે બોક્સ ઓફિસ પર બે ફિલ્મો રીલીઝ થઇ હતી. એક Lipstick Under My Burkha છે તો બીજી ફિલ્મ છે મુન્ના માઈકલ. જો વાત કરવામાં આવે Lipstick Under My Burkha ની તો આ ફિલ્મને સતત દર્શકો તરફથી પ્રેમ મળી રહ્યો છે. જી હાં, આ ફિલ્મે અત્યાર સુધી ૮.૪૪ કરોડનો બિઝનેશ કર્યો છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુર્ખા' એ શુક્રવારે ૧.૨૨ કરોડ, શનિવારે ૨.૧૭ કરોડ, રવિવારે ૨.૪૧ કરોડ, સોમવારે ૧.૨૮ કરોડ, મંગળવારે ૧.૩૬ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પ્રકારે આ ફિલ્મે ૮.૪૪ કરોડની કમાણી કરી છે.

  લિપસ્ટિક અંડર માય બુર્ખા ફિલ્મની સ્ટોરી બુઆ જી ઉર્ફે ઉષા (રત્ના પાઠક શાહ), લીલા(અહાના કુમરા), શિરીન (કોંકણા સેન શર્મા) અને રિહાના(પ્લાભિતા) ની છે જે ભોપાલના એક મહોલ્લામાં રહે છે. બુઆજીને રોમેન્ટિક નોવેલ વાંચવાનો શોખ છે, લીલાનું સપનું છે કે તે ફોટોગ્રાફર અરશદ (વિક્રાંત મસ્સી) ની સાથે શહેર છોડી દિલ્હી ભાગી જાય. શીરીન તેના પતિ (સુશાંત સિંહ) અને ત્રણ બાળકો સાથે બંધક જીવન ગુજારે છે અને ખાનગીમાં તે સેલ્સ વુમનનું કામ કરે છે. ઘણાબધા પ્રતિબંધ હોવા છતાં રિહાના અંગ્રેજી સોંગની દિવાની છે અને ઘરમાંથી બહાર નીકળ્યા પછી તે પોતાની દુનિયામાં જતી રહે છે. ફિલ્મમાં આ ચારેય મહિલાઓના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ બતાવ્યા છે અને છેલ્લે ફિલ્મની સ્ટોરી તેના અંજામ સુધી પહોચે છે. જેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.

  ફિલ્મની સ્ટોરી એકદમ સિમ્પલ છે અને ફિલ્મમાં સમાજમાં મહિલાઓ પ્રતિ થઇ રહેલ રૂઢિવાદી વ્યવહારનો એક તરફ કટાક્ષ કરવામાં આવ્યો છે. ફિલ્મનું ડીરેક્શન, લોકેશન્સ અને સિનેમેટોગ્રાફી કમાલની છે. તેની સાથે ગામડાની લાઈફને પણ ખૂબ સારી રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મનું મ્યુઝિક ફિલ્મની સ્ટોરી સાથે મેચ થાય છે. ફિલ્મમાં દરેક કિરદારનું પરફોર્મન્સ જબરદસ્ત છે.

  The post દર્શકો તરફથી ફિલ્મ ‘Lipstick Under My Burkha’ ને મળી રહ્યો છે સારો પ્રતિસાદ, જાણો કમાણી appeared first on Vishva Gujarat.


  0 0

  Tattoos

   Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

  malika

  બોલિવુડ એક્ટ્રેસ અને મોડલ મલાઈકા અરોડા ખાન ૪૩ વર્ષની થઈ ગઈ છે. મલાઈકા પોતાના ફેશન સ્ટેટમેન્ટ અને પર્સનલ લાઈફના કારણે ઘણી ચર્ચામાં રહી છે. તાજેતરમાં તેણે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેના કારણે તે ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. આઈટમ નંબર અને બોલ્ડ ઈમેજ માટે ચર્ચામાં રહેનાર મલાઈકાએ પોતાના લુકને વધારે ફેશનેબલ બનાવવા માટે ત્રણ ટેટુ બનાવ્યા છે. મલાઈકા પોતાની બોડી પર ત્રણ ટેટુ બનાવડાવી ચૂકી છે. તેમાં એક ટેટુ તેના હાથ પર છે, જે એક રોમન નંબર છે. આ નંબર 'IX-XI-MMII' છે. બીજું ટેટુ તેની બેક પર છે, જે એક અંગ્રેજી અક્ષર છે. ત્રીજું ટેટુ તેની પીઠ પર છે જેમાં ત્રણ બર્ડ્સ છે જેઓ ઉડી રહ્યા છે.

  જો કે, બોલિવુડમાં ટેટુનું ચલણ ઘણું ફેમસ છે. મલાઈકા સિવાય દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા સહિત ઘણી એક્ટ્રેસે શરીરના અલગ-અલગ અંગો પર ટેટુ બનાવ્યું છે. આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા...

  Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

  aliya

  Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

  Deepika

  Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

  Esha

  Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

  kangna

  Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

  mandira bedi

  Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

  priyanka

  Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

  ravina

  Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

  shruti

  Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

  sonakshi

  Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

  sushmita

  The post જુઓ… Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ appeared first on Vishva Gujarat.


  0 0

  Mubarakan

  અનીસ બઝમી ફેમિલી એન્ટરટેનમેંટ ફિલ્મો માટે ફેમસ છે. અનીસ બઝમીએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. રેડી, સિંઘ ઈઝ કિંગ, નો એન્ટ્રી, વેલકમ અને વેલકમ બેક પછી હવે તેમની અપકમિંગ ફિલ્મ 'Mubarakan' તમને હસવા પર મજબૂર કરી દેશે. તો આવો જાણીએ ફિલ્મ 'Mubarakan' ના રિવ્યુ વિશે.....

  ફિલ્મની સ્ટોરી કરણ (અર્જુન કપૂર) અને ચરણ (અર્જુન કપૂર) ની છે. આ બંને જુડવા છે પરંતુ એક ટ્વીસ્ટના કારણે બંને એકબીજાના પિતરાઈ ભાઈ છે. બંનેમાંથી એકની દેખરેખ ચંડીગઢમાં થાય છે, તો બીજાની લંડનમાં. ફિલ્મની સ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે તેમની ફેમિલી બંને માટે કન્યાઓ શોધે છે. પરંતુ બંનેને પહેલાથી ગર્લફ્રેન્ડ હોય છે .એક તરફ બિકલ (અથીયા શેટ્ટી) તો બીજી તરફ સ્વીટી (ઈલિયાના ડિક્રૂઝ). હવે કરણ અને ચરણના કાકા કરતાર સિંહ (અનિલ કપૂર) શું આ કન્ફયુઝનને દૂર કરી બંને ભત્રીજાના મેરેજ કરાવી શકશે? તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.

  ફિલ્મનું ડિરેક્શન શ્રેષ્ઠ છે. તેની સાથે સિનેમેટોગ્રાફી, કેમેરા વર્ક અને ફિલ્મના લોકેશન્સ પણ કમાલના છે. આ એક પારિવારિક કોમેડી ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી વધારે લાંબી છે જે થોડી ઓછી થઇ શકતી હતી. કોમેડીની સાથે-સાથે ફિલ્મમાં ઈમોશન્સ પણ જોવા મળે છે. ફિલ્મમાં અનિલ કપૂરની એક્ટિંગ ધમાકેદાર છે. તેની સાથે અર્જુન કપૂરે પણ ડબલ રોલ ખૂબ સારી રીતે પ્લે કર્યો છે. ઈલીયાના ડીક્રૂઝ અને અથીયા શેટ્ટીની એક્ટિંગ પણ દમદાર છે.

  The post Movie Review: એક ભરપૂર કોમેડી પેકેજ છે ફિલ્મ ‘Mubarakan’ appeared first on Vishva Gujarat.


older | 1 | .... | 193 | 194 | (Page 195) | 196 | 197 | .... | 200 | newer