Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

જાણો…બોક્સ ઓફિસ પર ‘Jab Harry Met Sejal’ની કમાણી

$
0
0

Jab Harry Met Sejal

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને અભિનેત્રી અનુષ્કા શર્મા સ્ટારર 'Jab Harry Met Sejal' ની કમાણી ભારતમાં રીલીઝ થયાના ચાર દિવસ પછી ૫૦ કરોડને પાર પહોચી છે. ફિલ્મ નિર્માતાઓ મુજબ, ઈમ્તિયાઝ અલી દ્ધારા નિર્દેશિત ફિલ્મ ૪ ઓગસ્ટે રીલીઝ થયા પછી ૫૨.૯૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' થી દર્શકોને વધારે આશા હતી. છેલ્લા કેટલાક સમયથી ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર રીલીઝ થઇ હતી, પરંતુ તે કંઈ ખાસ કમાલ કરી શકી નહિ. પરંતુ જ્યારે જબ હેરી મેટ સેજલ ફિલ્મ રીલીઝ થઇ તો તે પણ દર્શકોને ઈમ્પ્રેસ કરવામાં નિષ્ફળ નીવડી છે. ફિલ્મના ઓપનિંગ ડે કલેક્શનની વાત કરવામાં આવે તો આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે લગભગ 15 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

ફિલ્મની સ્ટોરી ટુરીસ્ટ ગાઈડ હેરી એટલે કે, શાહરૂખ ખાન અને એક ગુજરાતી યુવતી સેજલ (અનુષ્કા શર્મા) ની છે. ફિલ્મની સ્ટોરીની શરૂઆત યુકેથી થાય છે. જ્યાં સેજલ તેના મંગેતર સાથે સગાઈ કરે છે. જ્યારે આ કપલને ઇન્ડિયા પરત આવવાનું હોય છે ત્યારે સેજલની સગાઈની રિંગ ખોવાઈ જાય છે. તેવામાં સેજલ તેની રિંગ શોધવા ત્યાં રોકાઈ જાય છે. ત્યારે તેની મુલાકાત ટુરિસ્ટ ગાઈડ હેરી સાથે થયા છે. જેની મદદથી તે રિંગની શોધ કરે છે પરંતુ તે દરમિયાન સેજલ અને હેરી એકબીજાને લવ કરવા લાગે છે. જો કે, સેજલ તેને વારંવાર કહે છે કે, રિંગ મળતા તે ત્યાંથી જતી રહેશે. તેવામાં હવે સેજલને રિંગ મળે છે કે નહિ? અનુષ્કા અને શાહરૂખની લવસ્ટોરીમાં શું ટ્વીસ્ટ આવશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મનું ડીરેક્શન સારું છે. તેની સાથે સિનેમેટોગ્રાફી પણ કમાલની છે. ફિલ્મની સ્ટોરીમાં કોઈ નવીનતા નથી. ફિલ્મમાં શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માએ શ્રેષ્ઠ એક્ટિંગ કરી છે. અનુષ્કાએ ગુજરાતી ગર્લની એક્ટિંગ ખૂબ સારી કરી છે. ફિલ્મનું મ્યુઝિક ઠીકઠાક છે. જો તમે શાહરૂખ અને અનુષ્કાના ફેન છો તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે.

The post જાણો… બોક્સ ઓફિસ પર ‘Jab Harry Met Sejal’ ની કમાણી appeared first on Vishva Gujarat.


જબરદસ્ત એક્શન સીનથી ભરપૂર ફિલ્મ ‘ભૂમિ’નું ટ્રેલર રીલીઝ

$
0
0

Bhoomi

બોલિવુડ એક્ટર સંજય દત્ત બહુ જલ્દી ફિલ્મ 'ભૂમિ' થી કમબેક કરવાના છે અને આજે આ ફિલ્મનું ટ્રેલર પણ રીલીઝ થઇ ગયું છે. ફિલ્મનું ટ્રેલર જોઈ તમને ખબર પડશે કે, એક પિતા કેવી રીતે પુત્રીની ઈજ્જત બચાવવા માટે દુનિયા સામે લડે છે. ફિલ્મમાં સંજય દત્ત પિતાના રોલમાં છે તો બીજી તરફ, અદિતિ રાવ હૈદરી ફિલ્મમાં તેમની પુત્રીના રોલમાં નજર આવશે. ફિલ્મમાં સંજય સતત એક્શન કરતા નજર આવશે. આ ફિલ્મ એક રિવેન્જ ડ્રામા છે, જે પિતા-પુત્રીના સંબંધ દર્શાવે છે.

ફિલ્મ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ રીલીઝ થશે. ફિલ્મમાં અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાંત ગુપ્તા પણ છે. ફિલ્મ ભૂમિના નિર્માતાઓએ તે સ્પષ્ટ કર્યું છે કે, હવે આ ફિલ્મ દિવાળીની આસપાસ રિલીઝ થશે. ફિલ્મની ફાઈનલ ડેટ ૨૨ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. પહેલા આ ફિલ્મ ૪ ઓગસ્ટે રિલીઝ થવાની પરંતુ હવે ફિલ્મને પોસ્ટપોંડ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા સંજય દત્તની કમબેક ફિલ્મ ભૂમિનું ટીઝર પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં સંજય દત્તનો અડધો ચહેરો દેખાઈ રહ્યો છે અને તેમના મોઢામાંથી લોહી નીકળી રહ્યું છે. ફિલ્મના ડિરેકટર ઓમંગ કુમારે કહ્યું હતું કે, આ પોસ્ટર ઓડિયન્સ માટે ફક્ત ટીઝર છે. બસ રાહ જુઓ. પ્રોડ્યુસર ભૂષણ કુમારે કહ્યું કે, હું મારી ફિલ્મનું પોસ્ટર રીલીઝ કરી વધારે ઉત્સાહિત છુ. કોઈપણ પરીસ્થિતિ રહી હોય પરંતુ સંજય દત્તે નિષ્ઠાથી પોતાનું કામ કર્યું છે.

The post જબરદસ્ત એક્શન સીનથી ભરપૂર ફિલ્મ ‘ભૂમિ’ નું ટ્રેલર રીલીઝ appeared first on Vishva Gujarat.

આ છે Divyanka નું નવું ઘર, અંદરથી લાગે છે કંઇક આવું….

$
0
0

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka1

ટીવી સિરીયલ 'યે હે મોહબ્બતે' ની ઈશિતા ઉર્ફે દિવ્યાંકા ત્રિપાઠીએ ૮ જુલાઈએ વિવેક દહિયા સાથે મેરેજ કરી નવા જીવનની શરૂઆત કરી છે. મેરેજ પછી દિવ્યાંકાએ મુંબઈમાં જ એક ૩ BHK નો ફ્લેટ ખરીધો હતો અને હવે તે તેના પતિ વિવેક સાથે ત્યાં રહે છે. દિવ્યાંકાનું આ નવું ઘર ખૂબ સુંદર છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka2

દિવ્યાંકાએ મેરેજ પછી મુંબઈમાં રહેવાનું મન બનાવ્યું હતું. તેના માટે તેમણે ગોરેગાંવમાં લગભગ ૧૨૬૦ સ્કવેર ફિટનું એક ઘર ખરીધું છે. આ ઘરનું ઈંટીરિયર વધારે સુંદર છે. આ સિવાય તેણે ઘરમાં ટ્રોફી રાખવા માટે અલગ જગ્યા બનાવી છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka3

દિવ્યાંકાના નવા ઘરની દિવાલો પર ગોલ્ડન કલરનુ પેન્ટ કરાવવામાં આવ્યું છે. આ સિવાય ઘરનું ફર્નિચર પણ આલીશાન છે. એટલું જ નહિ ઘરનું સિલીગ પણ બહુ સુંદર છે. ઘરના એક ખૂણામાં સુંદર મંદિર પણ છે જેનું નકશીકામ પણ સુંદર છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka4

ઉલ્લેખનીય છે કે, ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા તાજેતરમાં લગ્ન ગ્રંથી થી  જોડાયા છે. બંને ભોપાલમાં લગ્નના સાત ફેરા લીધા હતા. આ ફંક્શનમાં દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા. લગ્નની પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની રસમ થઈ હતી. આગળની સ્લાઈડમાં જુઓ દિવ્યાંકાના આલીશાન ઘરની ઝલક.....

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka5

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka6

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka7

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka8

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka9

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka10

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka11

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka12

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka13

The post આ છે Divyanka નું નવું ઘર, અંદરથી લાગે છે કંઇક આવું…. appeared first on Vishva Gujarat.

Movie Review: મનોરંજનની વચ્ચે એક ખાસ સંદેશ આપી રહી છે ફિલ્મ Toilet-Ek Prem Katha

$
0
0

Toilet-Ek Prem Katha

અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ 'ટોઈલેટ: એક પ્રેમકથા' આજે સિનેમાઘરોમાં રીલીઝ થઇ ગઈ છે. તો આવો જાણીએ ફિલ્મના રિવ્યુ વિશે.....

ફિલ્મની સ્ટોરી ગામમાં રહેતા કેશવ એટલે કે અક્ષય કુમાર અને જયા ભૂમિ પેડનેકરની છે. ફિલ્મની સ્ટોરીની શરૂઆત અક્ષય કુમારથી થાય છે જે માંગલિક હોય છે. આ કારણે તેના પ્રથમ મેરેજ ભેંસ સાથે કરાવવામાં આવે છે અને ત્યાં જ તેની મુલાકાત જયા સાથે થાય છે. એક નજરમાં કેશવ અને જયાને પ્રેમ થઇ જાય છે અને ત્યારબાદ બંનેની લવસ્ટોરી આગળ વધે છે. મેરેજ પછી જયા જ્યારે કેશવના ઘરે આવે છે તો તેને ખબર પડે છે કે, તેમના ઘરમાં ટોઈલેટ નથી. આ વાત જયાને વધારે પરેશાન કરે છે. ટોઈલેટ ના હોવાના કારણે જયા ઘર છોડી દે છે અને કહે છે, તે ત્યારે જ પાછી આવશે જયારે ઘરમાં ટોઈલેટ હશે. શું કેશવના ઘરમાં ટોઇલેટ બનશે કે નહિ? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મ ‘ટોઇલેટ એક પ્રેમ કથા’નું નિર્દેશન નારાયણ સિંહે કર્યું છે. ટોઇલેટ એક પ્રેમ કથા’ નિર્દેશક નારાયણ સિંહની બીજી ફિલ્મ છે. આ પહેલાં તેમણે ૨૦૧૨માં ફિલ્મ ‘યે જો મોહબ્બત હૈ’ નિર્દેશિત કરી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર, અનુપમ ખેર અને સના ખાન જેવા કલાકારો છે. ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ ફિલ્મમાં રોમાંસ છે, કોમેડી છે, ટ્રેજેડી છે. ફિલ્મમાં અક્ષય કુમારની એક્ટિંગ કમાલની છે તો બીજી તરફ ભૂમિએ પણ તેમનો બખૂબી સાથ નિભાવ્યો છે. અન્ય સ્ટાર્સનું કામ પણ વખાણવાલાયક છે.

ફિલ્મ જોવી કે નહિ?
આ એક સામાજિક મુદ્દા પર આધારિત ફિલ્મ છે અને તેની સાથે કોમેડી પણ છે. જો તમે અક્ષય કુમારના ફેન છો તો આ ફિલ્મ તમને જરુરુ ગમશે.

The post Movie Review: મનોરંજનની વચ્ચે એક ખાસ સંદેશ આપી રહી છે ફિલ્મ Toilet-Ek Prem Katha appeared first on Vishva Gujarat.

ચંડીગઢમાં અભિનેત્રી Neha Dhupia નો ગંભીર અકસ્માત

$
0
0

Neha Dhupia

Neha Dhupia તેના શો નો ફિલ્ટર નેહા સીઝન-2 ના પ્રમોશન માટે ચંડીગઢ પહોચી હતી અને ત્યાં Neha Dhupia નો અકસ્માત થયો છે. જે સમયે આ અકસ્માત થયો ત્યારે નેહા મુંબઈની ફ્લાઈટ માટે ચંડીગઢ એરપોર્ટ જઈ રહી હતી. અકસ્માતના કારણે ત્યાં ભયંકર ટ્રાફિક જામ થઇ ગયો હતો અને નેહા લગભગ અડધો કલાક સુધી ત્યાં ફસાઈ ગઈ.

જો કે, આ દુર્ઘટનામાં નેહા કે તેમની ટીમના કોઈ સભ્યને ગંભીર ઈજા આવી હતી નહિ. અકસ્માતના કારણે નેહા સદમામાં છે અને તેને ખભામાં દુખાવો પણ થાય છે. તેના પર સૌથી વધારે હેરાન કરવાવાળી વાત એ છે કે, દુર્ઘટના દરમિયાન પણ લોકો મદદ કરવાના બદલે સેલ્ફી લેવા લાગ્યા હતા અને ઓટોગ્રાફ લઇ રહ્યા હતા.

૨૦૧૬ માં નેહાના આ શોની શરૂઆત થઇ હતી. તેમાં નેહા બોલિવુડ સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યૂ લે છે અને તેમના જીવન સાથે જોડાયેલ કેટલાક કિસ્સા સામે લાવવા માટે પ્રયત્ન કરે છે. શોને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ વર્ષે તેની સીઝન-2 શરુ થઇ રહી છે.

The post ચંડીગઢમાં અભિનેત્રી Neha Dhupia નો ગંભીર અકસ્માત appeared first on Vishva Gujarat.

Pahlaj Nihalani ની સેન્સર બોર્ડ માંથી હકાલપટ્ટી, પ્રસૂન જોશી બન્યા નવા અધ્યક્ષ

$
0
0

Pahlaj Nihalani

Pahlaj Nihalani ને સેન્સર બોર્ડના પ્રમુખ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યા પ્રસૂન જોશીને આપવામાં આવી છે. Pahlaj Nihalani એ જ્યારથી આ પદ સંભાળ્યું છે ત્યારથી તે વિવાદોમાં ઘેરાયેલા છે. ઘણી ફિલ્મોના સીન્સ પર કેંચી ચલાવવાના કારણે તે વિવાદમાં રહે છે. થોડા દિવસ પહેલા ખબર આવી હતી કે, તેમની ખુરશી ખતરામાં છે. ઘણીવાર તેઓ ફિલ્મોમાં કોઈ કારણ વગર સીન કટ કરવાના કારણે વિવાદોમાં રહ્યા છે. તેની સાથે ઘણીવાર પહલાઝ નિહલાની આપત્તિજનક સીન્સવાળી ફિલ્મોને યુએ સર્ટિફિકેટ આપીને વિવાદોમાં રહ્યા છે.

પહલાઝ નિહલાની ઘણા કારણોસર ઘણીવાર વિવાદોમાં રહ્યા છે. ૧૯ જાન્યુઆરી ૨૦૧૫ માં તેમને સેન્સર બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ઘણી ફિલ્મો પર મનફાવે તેમ કેંચી ચલાવવાને કારણે તેમને ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો છે. માર્ચ ૨૦૧૫ માં ચીફ બનતા જ પહલાઝ નિહલાનીએ ૭૦ થી વધુ કટ હોવા છતાં ફિલ્મ ૫૦ શેડ્સ ઓફ ગ્રેને લીલી ઝંડી આપી નહિ. તો બીજી તરફ, અનુષ્કા શર્માની ફિલ્મ એનએચ ૧૦ને ૯ કટ હોવા છતાં એ સર્ટીફિકેટ આપ્યું હતું.

પહલાઝ નિહલાની જગ્યા હવે પ્રસુન જોશી લેશે. પ્રસુન જોશી બોલિવુડ દુનિયાના સૌથી મોટા ગીતકારમાંથી એક છે. ૨૦૧૫ માં કેન્દ્ર સરકારે તેમને પદ્મ શ્રી પુરસ્કારથી સમ્માનિત કર્યા હતા. પ્રસુન જોશીને સાહિત્ય અને જાહેરાતના ક્ષેત્રમાં આ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.

The post Pahlaj Nihalani ની સેન્સર બોર્ડ માંથી હકાલપટ્ટી, પ્રસૂન જોશી બન્યા નવા અધ્યક્ષ appeared first on Vishva Gujarat.

Fardeen Khan બીજીવાર બન્યા પિતા, પત્ની નતાશાએ આપ્યો પુત્રને જન્મ

$
0
0

Fardeen Khan

બોલિવુડ એક્ટર Fardeen Khan ના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. Fardeen Khan એક પુત્રના પિતા બન્યા છે. તેમણે તેમના ટ્વીટર એકાઉન્ટ દ્ધારા આ ખુશી શેર કરી છે. ફરદીન ખાનના મેરેજ ફેમસ અભિનેત્રી મુમતાઝની પુત્રી નતાશા માધવાની સાથે થયા છે. તમને જણાવી દઈએ કે, નતાશા અને ફરદીન ખાનને પહેલાથી એક 3 વર્ષની પુત્રી છે. ફરદીન ખાન અને નતાશાની પુત્રીનું નામ ડિયાની ઈસાબેલા ખાન છે અને પુત્રનું નામ એઝારિયુસ રાખ્યું છે. તેનો અર્થ છે શક્તિશાળી અને સંપૂર્ણ.

બોલિવુડ એક્ટર ફરદીન ખાન ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે. નતાશા અત્યારે લંડનમાં છે. ફરદીન ખાન પણ છેલ્લા કેટલાક સમયથી લંડનમાં હતા પરંતુ થોડા દિવસ પહેલા જ તે ઇન્ડિયા પરત આવ્યા છે. ફરદીન ખાને મોટા પડદાથી ઘણા સમયથી દૂરી બનાવી રાખી છે. એક સમયે તેમની ગણતરી બોલિવુડનાં સૌથી સ્માર્ટ એક્ટર્સમાં થતી હતી. પરંતુ કેટલીક ફિલ્મો પછી જ્યારે તેમને સફળતા મળી નહિ તો તેઓ સ્ક્રીન્સથી દૂર થઇ ગયા હતા.

થોડા દિવસ પહેલા ફરદીન ખાનને વધતા વજનના લૂકમાં જોઈ તો બધા આશ્ચર્યચકિત થઇ ગયા હતા. જો કે, તેમના માટે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે સલમાન ખાનની સાથે નો એન્ટ્રીની સિકવલથી મોટા પડદા પર ફરીથી દેખાશે. જો કે, આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઇ નથી.

The post Fardeen Khan બીજીવાર બન્યા પિતા, પત્ની નતાશાએ આપ્યો પુત્રને જન્મ appeared first on Vishva Gujarat.

જાણો…બોક્સ ઓફિસ પર ‘Toilet: Ek Prem Katha’એ કેટલી કરી કમાણી

$
0
0

Toilet Ek Prem Katha

અક્ષય કુમારની 'Toilet: Ek Prem Katha' દેશભરમાં રિલીઝ થઇ ગઈ છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે, ફિલ્મને લઈને દર્શકોની વચ્ચે ગજબનો ક્રેઝ છે. જેની અસર ફિલ્મના બોક્સ ઓફિસ ઓપનિંગ કલેક્શન પર જોવા મળી છે. જો બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવામાં આવે તો ફિલ્મ 'ટોઇલેટ એક પ્રેમ કથા' એ પ્રથમ દિવસે 13.10 કરોડની કમાણી કરી છે. આ એક સામાજિક મુદ્દા પર આધારિત ફિલ્મ છે અને તેની સાથે કોમેડી પણ છે. જો તમે અક્ષય કુમારના ફેન છો તો આ ફિલ્મ તમને જરૂર ગમશે.

ફિલ્મની સ્ટોરી ગામમાં રહેતા કેશવ એટલે કે અક્ષય કુમાર અને જયા ભૂમિ પેડનેકરની છે. ફિલ્મની સ્ટોરીની શરૂઆત અક્ષય કુમારથી થાય છે જે માંગલિક હોય છે. આ કારણે તેના પ્રથમ મેરેજ ભેંસ સાથે કરાવવામાં આવે છે અને ત્યાં જ તેની મુલાકાત જયા સાથે થાય છે. એક નજરમાં કેશવ અને જયાને પ્રેમ થઇ જાય છે અને ત્યારબાદ બંનેની લવસ્ટોરી આગળ વધે છે. મેરેજ પછી જયા જ્યારે કેશવના ઘરે આવે છે તો તેને ખબર પડે છે કે, તેમના ઘરમાં ટોઈલેટ નથી. આ વાત જયાને વધારે પરેશાન કરે છે. ટોઈલેટ ના હોવાના કારણે જયા ઘર છોડી દે છે અને કહે છે, તે ત્યારે જ પાછી આવશે જયારે ઘરમાં ટોઈલેટ હશે. શું કેશવના ઘરમાં ટોઇલેટ બનશે કે નહિ? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મ ‘ટોઇલેટ એક પ્રેમ કથા’નું નિર્દેશન નારાયણ સિંહે કર્યું છે. ટોઇલેટ એક પ્રેમ કથા’ નિર્દેશક નારાયણ સિંહની બીજી ફિલ્મ છે. આ પહેલાં તેમણે ૨૦૧૨માં ફિલ્મ ‘યે જો મોહબ્બત હૈ’ નિર્દેશિત કરી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર, અનુપમ ખેર અને સના ખાન જેવા કલાકારો છે. ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ ફિલ્મમાં રોમાંસ છે, કોમેડી છે, ટ્રેજેડી છે. ફિલ્મમાં અક્ષય કુમારની એક્ટિંગ કમાલની છે તો બીજી તરફ ભૂમિએ પણ તેમનો બખૂબી સાથ નિભાવ્યો છે. અન્ય સ્ટાર્સનું કામ પણ વખાણવાલાયક છે.

The post જાણો… બોક્સ ઓફિસ પર ‘Toilet: Ek Prem Katha’ એ કેટલી કરી કમાણી appeared first on Vishva Gujarat.


‘Saath Nibhana Saathiya’ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી

$
0
0

Saath Nibhana Saathiya

'Saath Nibhana Saathiya' ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી

tannya1

ફેમસ ટીવી સિરીયલ 'Saath Nibhana Saathiya' ની એક્ટ્રેસ તાન્યા શર્માને તો તમે ઓળખતા જ હશો. તાન્યાએ ઘણા ટીવી શોઝ કર્યા છે પરંતુ પહેલા તેને લીડ રોલ મળતો ન હતો.

તાન્યા શર્મા

tannya2

તાન્યાએ ટીવી શો 'અફસર બિટિયા' થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાના આ રોલથી લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા. અત્યારે તે ટીવી શો 'સાથ નિભાના સાથિયા' માં મીરાંના રોલમાં નજર આવી રહી છે.

તાન્યા શર્મા

tannya3

તાન્યાનો જન્મ દિલ્હીમાં ૨૭ ડિસેમ્બર ૧૯૯૫ ના રોજ થયો હતો અને તેની ઉંમર માત્ર ૨૧ વર્ષ છે. તાન્યાએ શરૂઆતનો અભ્યાસ કર્યા પછી માસ મીડિયાથી ગ્રેજ્યુએશન કર્યું છે અને હજુ પણ તેનું લક્ષ્ય પબ્લિક રિલેશનમાં માસ્ટર કરવાનું છે.

તાન્યા શર્મા

tannya4

બહુ નાની ઉંમરમાં પોતાની ઓળખાણ બનાવનાર આ એક્ટ્રેસ જેટલી ટીવીમાં હોટ છે વાસ્તવમાં પણ તેટલી હોટ છે.

તાન્યા શર્મા

tannya5

તેની પહેલા તાન્યાએ નિર્દેશક શ્રવણ કુમાર દ્ધારા બનાવવામાં આવેલ ફિલ્મ Love States માં પણ કામ કર્યું છે.

તાન્યા શર્મા

tannya6

સોશિયલ એકાઉન્ટ પર પણ તાન્યાના ફેંસ વધી ગયા છે. તેની સુંદરતાના ઘણા દિવાના છે. તમને જણાવી દઈએ કે, તાન્યાને સેલ્ફી અને પાર્ટી કરવાનો વધારે શોખ છે. સમય મળતા જ તે ઘણીવાર સેલ્ફી લેતી હોય છે. આગળ જુઓ વધુ ફોટા...

તાન્યા શર્મા

tannya7

તાન્યા શર્મા

tannya8

તાન્યા શર્મા

tannya9

તાન્યા શર્મા

tannya10

તાન્યા શર્મા

tannya11

 

The post ‘Saath Nibhana Saathiya’ ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી appeared first on Vishva Gujarat.

Arjun Bijlani એ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

$
0
0

Arjun Bijlani

Arjun Bijlani એ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun

ટીવી સિરીયલ 'નાગિન' માં રિતિકનો રોલ પ્લે કરી ફેમસ થયેલ Arjun Bijlani નો નાનો પુત્ર પણ તેમના નકશે કદમ પર ચાલે છે. અયાનની ક્યારે, ક્યાં અને કેવી રીતે ટીવી પર એન્ટ્રી કરશે તેના વિશે અર્જુને કંઈ જણાવ્યું નથી. Arjun Bijlani નો પુત્ર એકદમ ક્યુટ છે.

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun1

જો કે, આપણે બધા જાણીએ છે કે, અર્જુન ડાંસ રિયાલીટી શો 'ઝલક દિખલા જા' ની નવમી સીઝનનો ભાગ બન્યા હતા અને આ શો ના એક ખાસ સેગમેન્ટમાં બધા કન્ટેસ્ટંટે પોતાની ફેમિલીમાંથી કોઈ એક મેમ્બર સાથે ડાંસ કરવાનો હતો.

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun2

અર્જુને આ સ્પેશિયલ પરફોર્મન્સ માટે તેના પુત્રની પસંદગી કરી હતી અને 'બજરંગી ભાઈજાન' ના સોંગ પર ડાંસ કરવાનો નિર્ણય લીધો. તમને જણાવી દઈએ કે, અર્જુન સોશિયલ મીડિયા પર વધારે એક્ટીવ છે અને તેઓ ઘણીવાર તેમના પુત્રની ક્યુટ ફોટો શેર કરતા હોય છે.  આગળ જુઓ વધુ ફોટા...

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun3

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun4

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun5

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun6

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun7

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun8

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun9

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun10

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun11

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun12

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun13

The post Arjun Bijlani એ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos appeared first on Vishva Gujarat.

સોની ચેનલ પર Beyhadh ની જગ્યાએ હવે આ શો થશે બંધ

$
0
0

Beyhadh

જો તમે પણ સોની ટીવી પર આવનારા ફેમસ શો 'કુછ રંગ પ્યાર કે એસે ભી' ના ફેન છો, તો તમારા માટે એક બેડ ન્યૂઝ છે. ચેનલે આ શો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે આ ચેનલ પર આવનાર અન્ય ફેમસ શો 'Beyhadh' નું પ્રસારણ ચાલુ રહેવાની આશા છે. થોડા દિવસ પહેલા એવી ખબર સામે આવી હતી કે, બેહદનો આ મહિને લાસ્ટ એપિસોડ ટેલીકાસ્ટ થવાનો હતો પરંતુ હવે એવું થશે નહિ.

પ્રાપ્ત માહિતી મુજબ, ચેનલને સિરીયલ 'બેહદ' માંથી વધારે ટીઆરપી મળવાની સંભાવના છે. તેવામાં 'કુછ રંગ પ્યાર કે એસે ભી' ને બંધ કરવાના નિર્ણયથી બધા હેરાન છે. આ ફેરફારની પાછળનું કારણ છે આ ચેનલ પર બહુ જલ્દી શરુ થવાનો છે શો 'કોન બનેગા કરોડપતિ-9' તમને જણાવી દઈએ કે, કેબીસીનું રજીસ્ટ્રેશન કેટલાક મહિના પહેલા જ શરુ થઇ ગયું છે. મહાનાયકનાં શો કેબીસીને લઈને દર્શકોમાં ઘણો જ ઉત્સાહ છે અને તેઓ ઈચ્છે છે કે, શો જલ્દી જ ટીવી પર આવે જેથી તે પોતાના પસંદગીનાં શોનો આનંદ ઉઠાવી શકે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચન 'કોન બનેગા કરોડપતિ' ને હોસ્ટ કરતા નજર આવશે. જી હાં, આશ્ચર્યચકિત થવાની જરૂર નથી. અમિતાભ બચ્ચન બહુ જલ્દી ટીવી પર ધમાકેદાર એન્ટ્રી કરવાના છે. અમિતાભ બચ્ચન ઓગસ્ટ મહિનાથી શોનું શૂટિંગ શરુ કરવાના છે. પહેલા એવી ખબર સામે આવી હતી કે, આ શોને તેમની પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચન હોસ્ટ કરવાની છે.

કેબીસીની શરૂઆત વર્ષ ૨૦૦૦ માં થઇ હતી, ત્યારથી અત્યાર સુધી બિગબી આ શો હોસ્ટ કરે છે. અમિતાભના ફેંસ માટે આ ન્યૂઝ નિશ્ચિતરૂપથી અકલ્પનીય હશે પરંતુ અત્યારે આ ખબર ચર્ચામાં છે. આ પહેલા એવી પણ ખબર સામે આવી હતી કે, કોન બનેગા કરોડપતિની આ સીઝન રણબીર કપૂર હોસ્ટ કરશે.

The post સોની ચેનલ પર Beyhadh ની જગ્યાએ હવે આ શો થશે બંધ appeared first on Vishva Gujarat.

Shweta Tiwari ની પુત્રી હવે લાગી રહી છે કંઇક આવી….

$
0
0

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak

બિગબોસ ૪ ની વિજેતા શ્વેતા તિવારીએ તાજેતરમાં એક પુત્રને જન્મ આપ્યો છે. આ વાતની માહિતી તેના પતિએ સોશિયલ મીડિયા દ્ધારા આપી હતી. તેની સાથે બેબી બોયનો ફોટો શેર કરતા તેમણે તેમના ફેંસને આભાર વ્યક્ત કર્યો હતો.

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak1

શ્વેતાએ ૨૭ નવેમ્બરે મુંબઈની સાંતાક્રુઝ વિસ્તારની સૂર્ય હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. જો કે, શ્વેતાને પહેલાથી જ ૧૫ વર્ષની પુત્રી પલક છે. શ્વેતા સોશિયલ મીડિયા પર વધારે એક્ટીવ રહે છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરતી રહે છે.

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak2

ઉલ્લેખનીય છે કે, જ્યારે શ્વેતા ફરીથી માતા બનવાની છે તે ખબર આવી ત્યારથી પલક પણ ખૂબ ચર્ચામાં આવી છે. તેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા.

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak3

તમને જણાવી દઈએ કે, પલક ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરી રહી છે. પલક શ્વેતા અને તેના પ્રથમ પતિ રાજા ચૌધરીની પુત્રી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પલકે જ પોતાની માતાને બીજા મેરેજ માટે તૈયાર કરી હતી.

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak4

ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ ૧૩ જુલાઈ ૨૦૧૩ ના રોજ અભિનેતા અભિનવ કોહલીની સાથે બીજા મેરેજ કર્યા હતા. આ અગાઉ તેના મેરેજ રાજા ચૌધરી સાથે થયા હતા, જે ૨૦૦૭ માં છૂટાછેડાની સાથે સમાપ્ત થઈ ગયા હતા.

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak5

ઉલ્લેખનીય છે કે,  ભારતીય ટૅલિવિઝન ચેનલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી બાલાજી ટૅલિફિલ્મ્સની ટી.વી. સીરીયલ કસૌટી ઝિંદગી કીમાં 'પ્રેરણા'ની ભૂમિકાથી શ્વેતાએ લોકપ્રિયતા મેળવી હતી. તે ટીવી શો બિગબોસ સીઝન-૪ ની વિજેતા રહી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા...

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak6

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak7

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak8

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak9

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak10

The post Shweta Tiwari ની પુત્રી હવે લાગી રહી છે કંઇક આવી…. appeared first on Vishva Gujarat.

બોલિવુડ એક્ટર Fardeen Khan એ શેર કરી પુત્રની ફર્સ્ટ ઝલક

$
0
0

Fardeen Khan

બોલિવુડ એક્ટર Fardeen Khan ના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. Fardeen Khan એક પુત્રના પિતા બન્યા છે. તેમણે તેમના ટ્વીટર એકાઉન્ટ દ્ધારા આ ખુશી શેર કરી છે. ડેડી ફરદીન ખાન અત્યારે તેમના નવા મહેમાનનું સ્વાગત કરવામાં વ્યસ્ત છે. જ્યારથી આ ખબર સામે આવી છે કે, ફરદીન ખાન એક પુત્રના પિતા બન્યા છે, ત્યારથી તેમના પ્રશંસકો તેમના નાના રાજકુમારને જોવા માટે આતુર છે. તેવામાં ફરદીન ખાને તેમના પ્રશંસકોની પ્રાર્થના અને શુભેચ્છા માટે આભાર માન્યો છે અને ટ્વીટર પર તેમના પુત્રનો ફોટો શેર કર્યો છે. ફોટામાં ફરદીન ખાન પુત્રની સાથે પોઝ આપતા નજર આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ફરદીન ખાનના મેરેજ ફેમસ અભિનેત્રી મુમતાઝની પુત્રી નતાશા માધવાની સાથે થયા છે. તમને જણાવી દઈએ કે, નતાશા અને ફરદીન ખાનને પહેલાથી એક 3 વર્ષની પુત્રી છે. ફરદીન ખાન અને નતાશાની પુત્રીનું નામ ડિયાની ઈસાબેલા ખાન છે અને પુત્રનું નામ એઝારિયુસ રાખ્યું છે. તેનો અર્થ છે શક્તિશાળી અને સંપૂર્ણ.

બોલિવુડ એક્ટર ફરદીન ખાન ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે. નતાશા અત્યારે લંડનમાં છે. ફરદીન ખાન પણ છેલ્લા કેટલાક સમયથી લંડનમાં હતા. ફરદીન ખાને મોટા પડદાથી ઘણા સમયથી દૂરી બનાવી રાખી છે. એક સમયે તેમની ગણતરી બોલિવુડનાં સૌથી સ્માર્ટ એક્ટર્સમાં થતી હતી. પરંતુ કેટલીક ફિલ્મો પછી જ્યારે તેમને સફળતા મળી નહિ તો તેઓ સ્ક્રીન્સથી દૂર થઇ ગયા હતા.

થોડા દિવસ પહેલા ફરદીન ખાનને વધતા વજનના લૂકમાં જોઈ તો બધા આશ્ચર્યચકિત થઇ ગયા હતા. જો કે, તેમના માટે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે સલમાન ખાનની સાથે નો એન્ટ્રીની સિકવલથી મોટા પડદા પર ફરીથી દેખાશે. જો કે, આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઇ નથી.

The post બોલિવુડ એક્ટર Fardeen Khan એ શેર કરી પુત્રની ફર્સ્ટ ઝલક appeared first on Vishva Gujarat.

Bigg Boss નું નવું એલાન, શોમાં આવશે આ મોટો ટ્વીસ્ટ

$
0
0

Bigg Boss

કલર્સ પર પ્રસારિત થનાર શો Bigg Boss સીઝન ૧૧ બહુ જલ્દી શરુ થવાની છે. ટેલીવિઝન પર સૌથી ફેમસ આ શો એકવાર ફરીથી ચર્ચામાં છે. આ વખતે શોમાં એક નવો ટ્વીસ્ટ પણ જોડાઈ રહ્યો છે. કોમન મેન આ શો સાથે જોડાશે પરંતુ તેમને પૈસા આપવામાં આવશે નહિ. પ્રાપ્ત માહિતી મુજબ, જે કોમન મેન આ શોમાં ભાગ લેશે તેમને પૈસા આપવામાં આવશે નહિ. તેઓ ફ્રીમાં બિગબોસ સાથે જોડાશે. આ લોકો બિગબોસના ઘરમાં થયેલ ટાસ્ક અને સારી ટીઆરપીના લીધે જ સ્પેશિયલ બોનસથી ફક્ત પૈસા કમાવી શકશે. તમને જણાવી દઈએ કે, આ વખતે એવા કન્ટેસ્ટંટની શોધ કરવામાં આવી છે, જેઓ એક ફેમિલીના હોય. આવા જ કેટલાક કન્ટેસ્ટંટ અને તેમની ફેમિલીને સિલેક્ટ પણ કરી લેવામાં આવી છે જેઓ બિગબોસના ઘરમાં એન્ટ્રી કરશે. તો હવે જોવું રહ્યું કે, શોના આ નવા ડ્રામાથી કેટલી ટીઆરપી વધે છે.

બિગબોસ સીઝન ૧૦ માં તમે જોયું હશે કે સેલિબ્રિટીઝ અને કોમનર્સ આ રિયાલીટી શોનો ભાગ બન્યા હતા. એક તરફથી આ શો નિર્માતાઓ માટે મોટુ રિસ્ક હતું કે, દસમી સીઝનમાં સેલિબ્રિટીઝ અને કોમનર્સને એકસાથે લાવવામાં આવ્યા હતા. તેની પહેલાની બધી સિઝનમાં બિગબોસનાં ઘરનો ભાગ ફક્ત સેલિબ્રિટી જ બન્યા છે. મનવીર ગુર્જર બિગબોસ ૧૦ નો વિજેતા બન્યો છે. જેમાં સેલિબ્રિટીઝને ટક્કર આપી કોમન મેન મનવીર ગુર્જરે આ ટ્રોફી તેના નામે કરી લીધી હતી. તમને જણાવી દઈએ કે, આ સીઝનને પણ સલમાન ખાન જ હોસ્ટ કરવાના છે.

સુપરસ્ટાર સલમાન ખાન આ શો ને છેલ્લા સાત વર્ષથી હોસ્ટ કરી રહ્યા છે. આટલા દિવસોમાં સલમાન ખાને ઘણા સારા અને ખરાબ કન્ટેસ્ટંટને જોયા છે. શો ની પેટર્ન પ્રમાણે સલમાન ખાન દર અઠવાડિયાના અંતમાં 'વિકેન્ડ કા વાર' એપિસોડમાં આવે છે. વિકેન્ડમાં બિગબોસના ટાસ્કમાં સારું પરફોર્મ કરનાર કન્ટેસ્ટંટના સલમાન વખાણ કરે છે. તેની સાથે જે કન્ટેસ્ટંટ ટાસ્કમાં સારું પરફોર્મ કરતા નથી અને ખરાબ વર્તાવ કરે છે તો તેને ફટકાર પણ લગાવે છે.

The post Bigg Boss નું નવું એલાન, શોમાં આવશે આ મોટો ટ્વીસ્ટ appeared first on Vishva Gujarat.

આજે બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવીનો જન્મદિવસ

$
0
0

Today Bollywood actress Sridevi's birthday 3

બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી

Today Bollywood actress Sridevi's birthday 1

બોલીવુડ અભિનેત્રી શ્રી દેવી આજે ૫૪ વર્ષની થઈ ગઈ છે. બોલીવુડમાં શ્રી દેવીનું નામ એવી અભિનેત્રીઓના રૂપમાં લેવામાં આવે છે જેમને પોતાની દિલકશ અદાઓ અને જોરદાર અભિનયથી એંશી અને નેવુંના દશકમાં દર્શકોના દિલમાં પોતાની ખાસ ઓળખાણ બનાવી હતી. શ્રીદેવીનો જન્મ ૧૩ ઓગષ્ટ ૧૯૬૩ના રોજ તમિલનાડુના એક નાના ગામડામાં થયો હતો. શ્રીદેવીએ પોતાની કારકિર્દીની શરૂઆત ચાર વર્ષની ઉમરમાં એક તમિલ ફિલ્મથી કરી હતી. વર્ષ ૧૯૭૬ સુધી શ્રીદેવીએ કેટલીક દક્ષિણ ભારતીય ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.

બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી

Today Bollywood actress Sridevi's birthday 2

અભિનેત્રી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત તમિલ ફિલ્મ 'મુદરુ'થી કરી હતી. ૧૯૭૭માં પ્રદર્શિત તમિલ ફિલ્મ '૧૬ ભયાનીથનિલે'ની સફળતા પછી શ્રીદેવી સ્ટાર અભિનેત્રી બની ગઈ હતી. હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી તરીકે શ્રીદેવીએ પોતાની કારકિર્દીની શરૂઆત ૧૯૭૯માં પ્રદર્શિત ફિલ્મ 'સોળમો સાવન'થી કરી હતી પરંતુ ફિલ્મને અસફળતા મળ્યા બાદ શ્રીદેવી હિન્દી ફિલ્મ ઉદ્યોગ છોડીને દક્ષિણ ભારતીય ફિલ્મો તરફ વળી ગઈ હતી. ૧૯૮૩માં એકવાર ફરી ફિલ્મ 'હિમ્મતવાલા' દ્વારા હિન્દી ફિલ્મમાં પોતાની કારકિર્દી શરુ કરી જેમાં તેમને સફળતા મળી હતી પછી અભિનેત્રી તરીકે તે હિન્દી ફિલ્મ ઇન્ડસસ્ટ્રીમાં પોતાની ઓળખાણ બનાવવામાં સફળ રહી હતી.

બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી

Today Bollywood actress Sridevi's birthday 3

વર્ષ ૧૯૮૩માં શ્રીદેવીએ પોતાની કારકિર્દીની એક અને મહત્વની ફિલ્મ 'સદમા' રીલીઝ થઇ હતી. તેમ છતાં ફિલ્મ બોક્સ ઓફીસ પર અસફળ સાબિત થઇ પરંતુ દર્શકો આજે પણ એવું માને છે કે આ શ્રીદેવીની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. ૧૯૮૬માં પ્રદર્શિત ફિલ્મ 'નગીના'માં શ્રીદેવીએ ઈચ્છાધારી નાગિનનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેમની પર ફિલ્માવવામાં આવેલું ગીત 'મેં તેરી દુશ્મન દુશ્મન તુ મેરા'માં તેમને જોરદાર નૃત્યશૈલીનો પરિચય આપ્યો હતો.

બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી

Today Bollywood actress Sridevi's birthday 4

વર્ષ ૧૯૮૭માં પ્રદર્શિત ફિલ્મ 'મિસ્ટર ઇન્ડિયા' શ્રીદેવીની સૌથી સફળ ફિલ્મ સાબિત થઇ હતી. વર્ષ ૧૯૮૯માં શ્રીદેવીની કારકિર્દીની એક અને મહત્વપૂર્ણ ફિલ્મ 'ચાલબાજ' પ્રદર્શિત થઇ હતી. આ ફિલ્મમાં શ્રીદેવીએ બે જુડવા બહેનોની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ ૧૯૮૯માં શ્રીદેવીની એક અને સુપરહિટ ફિલ્મ 'ચાંદની' રીલીઝ થઇ હતી.

બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી

Today Bollywood actress Sridevi's birthday 5

શ્રીદેવીને ચમકાવતી ફિલ્મ 'ઈંગ્લીશ વિન્ગ્લીશ' પ્રદર્શિત થઇ હતી, આ ફિલ્મને બોક્સ ઓફીસ પર સફળતા મળી હતી. ત્યારબાદ તેમને ચમકાવતી ફિલ્મ 'સુપર નાની' રીલીઝ થઇ હતી. જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી

Today Bollywood actress Sridevi's birthday 6

બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી

Today Bollywood actress Sridevi's birthday 7

બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી

Today Bollywood actress Sridevi's birthday 8

બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી

Today Bollywood actress Sridevi's birthday 9

The post આજે બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવીનો જન્મદિવસ appeared first on Vishva Gujarat.


‘Tiger Zinda Hai’પછી આ ફિલ્મનું શૂટિંગ શરુ કરશે સલમાન ખાન

$
0
0

Tiger Zinda Hai

ટ્યુબલાઈટ ફિલ્મ ફ્લોપ થયા પછી સલમાન ખાન અત્યારે તેમની અપકમિંગ ફિલ્મ 'Tiger Zinda Hai' ના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન હવે નથી ઈચ્છતા કે તેમની કોઈપણ ફિલ્મ ફ્લોપ સાબિત થાય. આ કારણે તે તેમની આગામી ફિલ્મની પસંદગી સમજદારી પૂર્વક કરી રહ્યા છે. અત્યાર સુધી ખબર એવી હતી કે, ટાઈગર જિંદા હે પછી સલમાન રેમો ડિસોઝાની ડાંસ ફિલ્મ પર કામ કરશે અથવા તે દબંગ 3 નું શૂટિંગ શરુ કરશે. પરંતુ તાજેતરમાં એવી ખબર સામે આવી છે કે, સલમાન ખાન બહુ જલ્દી ફિલ્મ રેસ 3 માટે કામ શરુ કરવાના છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં ત્રણ અભિનેત્રીઓ હશે, જેમાં અભિનેત્રી ડેઝી શાહનું નામ નક્કી છે. અબ્બાસ-મસ્તાનની આ ફિલ્મ માટે બધી તૈયારીઓ શરુ થઇ ગઈ છે.

સલમાન ખાન અને કેટરીના કેફ આજકાલ તેની અપકમિંગ ફિલ્મ 'એક થા ટાઈગર' ની સિકવલ 'ટાઈગર જિંદાહે' ને લઈને વધારે ચર્ચામાં છે. સલમાન ખાને ફિલ્મ 'સુલતાન' માટે ઘણું વજન વધાર્યું હતું. ત્યારબાદ તેમણે કબીર ખાનની ફિલ્મ ટ્યુબલાઈટનું શૂટિંગ શરુ કરી દીધું હતું. આ ફિલ્મ માટે સલમાનને તેમનુ વજન ઘટાડવાની અથવા વધારવાની જરૂરિયાત હતી નહિ. હવે ટ્યુબલાઈટનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે અને સલમાન 'એક થા ટાઈગર' ની સિકવલ 'ટાઈગર જિંદા હે' નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ માટે સલમાનને એક પરફેક્ટ બોડીની જરૂર છે અને તેના માટે તેમણે ૧૮ કિલો વજન ઘટાડ્યું છે.

The post ‘Tiger Zinda Hai’ પછી આ ફિલ્મનું શૂટિંગ શરુ કરશે સલમાન ખાન appeared first on Vishva Gujarat.

બોક્સ ઓફિસ પર દમદાર કમાણી કરી રહી છે અક્ષય કુમારની ફિલ્મ ‘Toilet: Ek Prem Katha’

$
0
0

Toilet Ek Prem Katha

અક્ષય કુમારની ફિલ્મ Toilet: Ek Prem Katha એ શાહરૂખ ખાનની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' પર જીત મેળવી લીધી છે. શાહરૂખ ખાનની ફિલ્મ કુલ ૫૯ કરોડની કમાણી કરી ચૂકી છે, જ્યારે અક્ષય કુમારની ફિલ્મે ત્રણ દિવસમાં ૫૧.૪૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. અક્ષય કુમારની ફિલ્મ ટોઈલેટ: એક પ્રેમ કથા' બોક્સ ઓફિસ પર સફળ સાબિત થતા દેખાઈ રહી છે. આ ફિલ્મે ફર્સ્ટ વિકેન્ડમાં જ ૫૧.૪૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

અક્ષય કુમારની 'ટોઇલેટ એક પ્રેમ કથા' દેશભરમાં રિલીઝ થઇ ગઈ છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે, ફિલ્મને લઈને દર્શકોની વચ્ચે ગજબનો ક્રેઝ છે. જેની અસર ફિલ્મના બોક્સ ઓફિસ ઓપનિંગ કલેક્શન પર જોવા મળી છે. જો બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવામાં આવે તો ફિલ્મ 'ટોઇલેટ એક પ્રેમ કથા' એ પ્રથમ દિવસે 13.10 કરોડની કમાણી કરી હતી. આ એક સામાજિક મુદ્દા પર આધારિત ફિલ્મ છે અને તેની સાથે કોમેડી પણ છે. જો તમે અક્ષય કુમારના ફેન છો તો આ ફિલ્મ તમને જરૂર ગમશે.

ફિલ્મની સ્ટોરી ગામમાં રહેતા કેશવ એટલે કે અક્ષય કુમાર અને જયા ભૂમિ પેડનેકરની છે. ફિલ્મની સ્ટોરીની શરૂઆત અક્ષય કુમારથી થાય છે જે માંગલિક હોય છે. આ કારણે તેના પ્રથમ મેરેજ ભેંસ સાથે કરાવવામાં આવે છે અને ત્યાં જ તેની મુલાકાત જયા સાથે થાય છે. એક નજરમાં કેશવ અને જયાને પ્રેમ થઇ જાય છે અને ત્યારબાદ બંનેની લવસ્ટોરી આગળ વધે છે. મેરેજ પછી જયા જ્યારે કેશવના ઘરે આવે છે તો તેને ખબર પડે છે કે, તેમના ઘરમાં ટોઈલેટ નથી. આ વાત જયાને વધારે પરેશાન કરે છે. ટોઈલેટ ના હોવાના કારણે જયા ઘર છોડી દે છે અને કહે છે, તે ત્યારે જ પાછી આવશે જયારે ઘરમાં ટોઈલેટ હશે. શું કેશવના ઘરમાં ટોઇલેટ બનશે કે નહિ? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મ ‘ટોઇલેટ એક પ્રેમ કથા’નું નિર્દેશન નારાયણ સિંહે કર્યું છે. ટોઇલેટ એક પ્રેમ કથા’ નિર્દેશક નારાયણ સિંહની બીજી ફિલ્મ છે. આ પહેલાં તેમણે ૨૦૧૨માં ફિલ્મ ‘યે જો મોહબ્બત હૈ’ નિર્દેશિત કરી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર, અનુપમ ખેર અને સના ખાન જેવા કલાકારો છે. ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ ફિલ્મમાં રોમાંસ છે, કોમેડી છે, ટ્રેજેડી છે. ફિલ્મમાં અક્ષય કુમારની એક્ટિંગ કમાલની છે તો બીજી તરફ ભૂમિએ પણ તેમનો બખૂબી સાથ નિભાવ્યો છે. અન્ય સ્ટાર્સનું કામ પણ વખાણવાલાયક છે.

The post બોક્સ ઓફિસ પર દમદાર કમાણી કરી રહી છે અક્ષય કુમારની ફિલ્મ ‘Toilet: Ek Prem Katha’ appeared first on Vishva Gujarat.

આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં!

$
0
0

હેમા માલિની અને ઈશા દેઓલ

hema-maliniઆ તો સામાન્ય વાત છે કે, કેટલાક બાળકો પોતાના માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે અને કેટલાક બાળકો તે કરી શકતા નથી. આ સ્થિતિ બોલિવુડમાં પણ છે. કેટલાક સ્ટાર્સ એવા છે જેમણે તેમના પેરેન્ટ્સ કરતા વધારે ઓળખાણ બનાવી છે. બોલિવુડમાં સોનમ કપૂર, હૃતિક રોશન અને સોનાક્ષી સિન્હા એવા સ્ટાર્સ છે જેમણે પોતાના એક્ટર પેરેન્ટ્સ કરતા પણ વધારે સફળતા પ્રાપ્ત કરી છે તો બીજી તરફ કેટલાક સ્ટાર્સના સંતાનો એવા છે જેમણે ફિલ્મોમાં સફળતા મેળવી નથી. આજે અમે તમને જણાવીશું બોલિવુડના ફ્લોપ કિડ્સ વિશે...

યશ ચોપડા અને ઉદય ચોપડા

uday

મિથુન ચક્રવર્તી અને મિમોહ ચક્રવર્તી

mithun

દેવ આનંદ અને સુનીલ આનંદ

dev-aanand

શર્મિલા ટેગોર અને સોહા અલી ખાન

shrmila

વિનોદ ખન્ના અને રાહુલ ખન્ના

vinod-khana

રાજ બબ્બર અને આર્ય બબ્બર

raj1

ફિરોઝ ખાન અને ફરદીન ખાન

fardeen

શત્રુઘ્ન સિન્હા અને લવ સિન્હા

shatrugan-sinha

 

 

The post આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં! appeared first on Vishva Gujarat.

Independence Day Special : બોલિવુડની આ ફિલ્મો કરે છે દેશપ્રેમને ઉજાગર

$
0
0

બોલિવુડની આ ફિલ્મો કરે છે દેશપ્રેમને ઉજાગર

Independence Day

સ્વતંત્રતા દિવસ લોકો માટે હવે માત્ર હોલિડેથી વધારે કંઈ રહ્યો નથી. લોકો ઘરમાં રહી પોતાની રજા એન્જોય કરતા હોય છે અથવા પરિવાર સાથે બહાર ફરવા માટે નીકળતા હોય છે. પરંતુ સરહદ પર બેઠેલા લોકો આઝાદીના આટલા વર્ષ પછી આજે પણ દેશની રક્ષા કરવા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દે છે. આ દેશ પ્રેમીઓની સ્ટોરી બોલિવુડમાં પણ અલગ-અલગ રીતે રજૂ કરવામાં આવી છે. દેશ માટે શહિદ થયેલ લોકોની સ્ટોરીને ફિલ્મ જગતે બહુ સારી રીતે મોટા પડદા પર ઉતારી છે.

શહીદ

Shaheed

૧૯૬૫ માં બનેલ આ ફિલ્મમાં મનોજ કુમાર મેઈન રોલમાં હતા. ફિલ્મની સ્ટોરી વર્ષ ૧૯૧૬ થી શરુ થાય છે, જ્યારે ભગત સિંહના કાકા અજીત સિંહને બ્રિટીશ રાજની વિરુદ્ધ બગાવત કરવાના આરોપમાં પોલીસ ધરપકડ કરી લઈ જાય છે.

બોર્ડર

Border

૧૯૯૭ માં આવેલ આ ફિલ્મ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ પર આધારિત હતી. ફિલ્મમાં જવાનોની સરહદની સ્ટોરી જ દર્શાવામાં આવી છે અને તેમના અંગત જીવન વિશે પણ બતાવવામાં આવ્યું છે.

આનંદ મઠ

Anand Math

ફિલ્મમાં ૧૮મી શતાબ્દીમાં થયેલ અંગ્રેજોનું વિરુધ્ધ આઝાદીની લડાઈને દર્શાવવામાં આવી છે. જે સંન્યાસી ક્રાંતિકારીઓ દ્ધારા લડવામાં આવી હતી.

ગાંધી

Gandhi

ફિલ્મ 'ગાંધી' મોહનદાસ કરમચંદ ગાંધીના જીવન પર બનાવવામાં આવી હતી. ફિલ્મમાં ગાંધીજી સાથે જોડાયેલ દરેક પહેલુંને પડદા પર દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ફિલ્મે ૮ ઓસ્કાર એવોર્ડ જીત્યા હતા.

હકીકત

Haqeeqat

૧૯૬૨ માં આવેલ ફિલ્મ હકીકતમાં એક એવી સૈનિકોની ટુકડી વિશે બતાવવામાં આવ્યું છે, જે લદ્દાખમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ જંગનો એક ભાગ છે.

મંગલ પાંડે

Mangal Pandey

આ ફિલ્મ એક ક્રાંતિકારી મંગલ પાંડેના જીવન પર બનેલ છે, જેમણે ૧૮૫૭ માં બ્રિટિશ ઓફિસરોનો વિદ્રોહ કર્યો હતો. એવું પણ માનવામાં આવે છે કે, મંગલ પાંડે જ અંગ્રેજોની વિરુદ્ધ આઝાદીની લડાઈનો આગાઝ કર્યો હતો.

ટેંગો ચાર્લી

Tango Charlie

૨૦૦૫ માં આવેલ આ ફિલ્મમાં બોબી દેઓલ અને અજય દેવગણ મેઈન રોલમાં છે. ફિલ્મની સ્ટોરી બીએસએફના જવાનો પર આધારિત છે જેમાં તેમને અલગ-અલગ જગ્યા પર મોકલવામાં આવે છે અને તે જગ્યાઓ પર જીવના જોખમે દેશની રક્ષા કરે છે.

ધ લિજેન્ટ ઓફ ભગત સિંહ

The Legend of Bhagat Singh

રાજકુમાર સંતોષીની ફિલ્મ 'ધ લિજેન્ટ ઓફ ભગત સિંહ' માં અજય દેવગણ ભગત સિંહનો રોલ પ્લે કરતા નજર આવી રહ્યા છે.  ફિલ્મ ભગત સિંહના જીવન પર આધારિત છે જેમણે દેશની આઝાદી માટે પોતાનો જીવ ન્યોછાવર કરી દીધો હતો.

ઉપકાર

Upkar

મનોજ કુમારે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના કહેવા પર 'ઉપકાર' બનાવી હતી. આ દેશભકિતથી ઓતપ્રોત ફિલ્મને બનાવવાનો ઉદ્દેશ હતો 'જય જવાન, જય કિસાન' નો નારો બુલંદ કરવો.

લક્ષ્ય

Lakshya

'લક્ષ્ય' એવા લાપરવાહ યુવક કરન શેરગિલ (હૃતિક રોશન)ની સ્ટોરી છે, જેનું જીવન આર્મીમાં આવ્યા પછી બદલાઈ જાય છે. આ ફિલ્મે ઘણા યુવાઓને આર્મી સાથે જોડાવવાની પ્રેરણા આપી છે.

The post Independence Day Special : બોલિવુડની આ ફિલ્મો કરે છે દેશપ્રેમને ઉજાગર appeared first on Vishva Gujarat.

ફર્સ્ટ વિકેન્ડમાં જ ‘Toilet: Ek Prem Katha’એ બનાવ્યો આ નવો રેકોર્ડ

$
0
0

Toilet Ek Prem Katha

ગયા શુક્રવારે રીલીઝ થયેલ ફિલ્મ 'ટોઈલેટ: એક પ્રેમ કથા' એ ફર્સ્ટ વિકેન્ડમાં ૫૧.૪૫ કરોડનો બિઝનેશ કર્યો છે અને તેની સાથે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારની આ ૨૦૧૭ માં સતત બીજી સુપરહીટ ફિલ્મ છે.તે ની પહેલા અક્ષય કુમારની ફિલ્મ 'જોલી એલએલબી ૨' રીલીઝ થઇ હતી. આ સિવાય આ ફિલ્મ ૨૦૧૭ ની બીજી સૌથી મોટી ઓપનિંગ વિકેન્ડમાં પોતાનું નામ ૫ માં સ્થાન પર સામેલ કરી દીધું છે. આ ફિલ્મને આ સ્થાન બાહુબલી ૨, રઈસ, કાબિલ અને ટ્યુબલાઈટ પછી મળ્યું છે.

અક્ષય કુમારની 'ટોઇલેટ એક પ્રેમ કથા' દેશભરમાં રિલીઝ થઇ ગઈ છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે, ફિલ્મને લઈને દર્શકોની વચ્ચે ગજબનો ક્રેઝ છે. જેની અસર ફિલ્મના બોક્સ ઓફિસ ઓપનિંગ કલેક્શન પર જોવા મળી છે. જો બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવામાં આવે તો ફિલ્મ 'ટોઇલેટ એક પ્રેમ કથા' એ પ્રથમ દિવસે 13.10 કરોડની કમાણી કરી હતી. આ એક સામાજિક મુદ્દા પર આધારિત ફિલ્મ છે અને તેની સાથે કોમેડી પણ છે. જો તમે અક્ષય કુમારના ફેન છો તો આ ફિલ્મ તમને જરૂર ગમશે.

ફિલ્મની સ્ટોરી ગામમાં રહેતા કેશવ એટલે કે અક્ષય કુમાર અને જયા ભૂમિ પેડનેકરની છે. ફિલ્મની સ્ટોરીની શરૂઆત અક્ષય કુમારથી થાય છે જે માંગલિક હોય છે. આ કારણે તેના પ્રથમ મેરેજ ભેંસ સાથે કરાવવામાં આવે છે અને ત્યાં જ તેની મુલાકાત જયા સાથે થાય છે. એક નજરમાં કેશવ અને જયાને પ્રેમ થઇ જાય છે અને ત્યારબાદ બંનેની લવસ્ટોરી આગળ વધે છે. મેરેજ પછી જયા જ્યારે કેશવના ઘરે આવે છે તો તેને ખબર પડે છે કે, તેમના ઘરમાં ટોઈલેટ નથી. આ વાત જયાને વધારે પરેશાન કરે છે. ટોઈલેટ ના હોવાના કારણે જયા ઘર છોડી દે છે અને કહે છે, તે ત્યારે જ પાછી આવશે જયારે ઘરમાં ટોઈલેટ હશે. શું કેશવના ઘરમાં ટોઇલેટ બનશે કે નહિ? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
ફિલ્મ ‘ટોઇલેટ એક પ્રેમ કથા’નું નિર્દેશન નારાયણ સિંહે કર્યું છે. ટોઇલેટ એક પ્રેમ કથા’ નિર્દેશક નારાયણ સિંહની બીજી ફિલ્મ છે. આ પહેલાં તેમણે ૨૦૧૨માં ફિલ્મ ‘યે જો મોહબ્બત હૈ’ નિર્દેશિત કરી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર, અનુપમ ખેર અને સના ખાન જેવા કલાકારો છે. ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ ફિલ્મમાં રોમાંસ છે, કોમેડી છે, ટ્રેજેડી છે. ફિલ્મમાં અક્ષય કુમારની એક્ટિંગ કમાલની છે તો બીજી તરફ ભૂમિએ પણ તેમનો બખૂબી સાથ નિભાવ્યો છે. અન્ય સ્ટાર્સનું કામ પણ વખાણવાલાયક છે.

The post ફર્સ્ટ વિકેન્ડમાં જ ‘Toilet: Ek Prem Katha’ એ બનાવ્યો આ નવો રેકોર્ડ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images