Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

આ જગ્યાએ સેટલ થવા ઈચ્છે છે Ranveer Singh !

$
0
0

Ranveer Singh Talks About Settling Down In Goa!

બોલીવુડના સૌથી વ્યસ્ત અભિનેતાઓમાંથી એક Ranveer Singh પોતાના રીટાયરમેન્ટનું અત્યારથી જ પ્લાનિંગ બનાવી રહ્યા છે. રીટાયર થઈને રણવીર ગોવામાં ઘર ખરીદી ત્યાંજ રહેવા અને સેટલ થવા ઈચ્છે છે. ગોવા રણવીર સિંહની સૌથી ફેવરેટ જગ્યા છે.

રણવીરનું કહેવું છે કે, 'હું ગોવામાં ઘર લેવા ઈચ્છું છું અને જ્યાં પોતે કુકિંગ કરી શકું અને પેન્ટિંગ કરી શકું. ત્યાં સેટલ થયા બાદ જુ એક જ ફિલ્મ કરીશ અને બાકીનો સમય જમવાનું બનાવીશ અને પેન્ટિંગ કરીશ.'

જયારે રણવીર સિંહ કોઈ ફિલ્મ કે એન્ડોર્સમેન્ટ શૂટ નથી કરી રહ્યા હોતા ત્યારે તે પરિવાર અને મિત્રો માટે જમવાનું બનાવે છે. તેમનું બનાવેલું બટર ચીકન આખા ફ્રેન્ડ સર્કલમાં ફેમસ છે. દીપિકા પાદુકોણને પણ તે પોતાના હાથે બનાવેલી આ ડીશ ખવડાવી ચૂક્યા છે.

જણાવી દઈએ કે, અત્યારે રણવીર સિંહ યશરાજ બેનર્સની આગલી ફિલ્મ 'બેફીક્રે' ની શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં તે વાણી કપૂર સાથે દેખાશે.

The post આ જગ્યાએ સેટલ થવા ઈચ્છે છે Ranveer Singh ! appeared first on Vishva Gujarat.

જુઓ..’Badi Door Se Aaye Hai’ના સ્ટાર્સના રીયલ ફેમેલી સાથેના Rare Photos

$
0
0

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

'Badi Door Se Aaye Hai' એક બીજા ગ્રહ પર વસતા પરિવારની વાર્તા છે જે 'કારા' નામના પ્લેનેટ પરથી પૃથ્વી પર આવે છે. આ ફેમેલીને પૃથ્વી પર આવતાની સાથે જ ત્યાના લોકો અને બધી જ વસ્તુઓ ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે જેનાથી તેમને ઘણી એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ફેમેલીનું નામ છે 'ઘોટાલા ફેમેલી'. સબ ટીવીનો આ શો રાત્રે ૯.૩૦ પ્રસારિત થાય છે. આ એક કોમેડી શો છે જે ૯ જૂન ૨૦૧૪ ના રોજ શરુ થયો હતો. આજે એક વર્ષ ઉપર પણ થયું તેમ છતાય આ શોની પોપ્યુલારીટી વધી રહી છે.

આજે અમે તમારા માટે આ જ 'ઘોટાલા ફેમેલી' ના ફેમેલી મેમ્બર્સની રીયલ ફેમેલી સાથેના Rare Photos લઈને આવ્યા છીએ. આગળ જુઓ વધુ ફોટા....

The post જુઓ..’Badi Door Se Aaye Hai’ ના સ્ટાર્સના રીયલ ફેમેલી સાથેના Rare Photos appeared first on Vishva Gujarat.

REVEALED: આ ટીવી એકટર બન્યો ‘Khatron Ke Khiladi’, એલિમિનેશન બાદ કરી હતી વાઇલ્ડકાર્ડ એંટ્રી

$
0
0

REVEALED: This actor wins 'Khatron Ke Khiladi'!

'બાલિકા વધૂ' માં શિવરાજ શેખરના રોલથી પોપ્યુલર થઇ ચૂકેલા સિદ્ધાર્થ શુક્લાએ 'Khatron Ke Khiladi' ની સાતમી સીઝન જીતી લીધી છે. જો કે, જયારે આ વિષે સિદ્ધાર્થે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, 'હું આ વિષે કંઈ જ નથી જાણતો. તમારે પહેલા ચેનલ (કલર્સ) ની પીઆર ટીમે વાત કરવી જોઈએ. ત્યારબાદ કન્ફર્મેશન માટે આવો.'

સિદ્ધાર્થ સીઝનના ચોથા વિકમાં જ એલીમીનેટ થઇ ગયા હતા. આ પછી તેમણે વાઇલ્ડ કાર્ડ એંટ્રી લીધી હતી અને શોના વિનર બની ગયા હતા. 'ખતરો કે ખિલાડી ૭' નું ગ્રેંડ ફિનાલે હાલમાં જ એસ.જે.સ્ટુડીયો કાંદીવલી(મુંબઈ) માં શૂટ કરવામાં આવ્યો હતો.
આ વિકેન્ડ ફિનાલે ટેલીકાસ્ટ હશે, જેને અર્જુન કપૂરની સાથે કરીના કપૂર હોસ્ટ કરતી દેખાશે. જણાવી દઈએ કે, બંને સ્ટાર્સ ફિનાલે દરમિયાન પોતાની અપકમિંગ ફિલ્મ 'કી એંડ કા\ ને પ્રમોટ કરતા દેખાશે.

'ખતરો કે ખિલાડી ૭' ની શરૂઆત ૧૪ કન્ટેસ્ટંટસની સાથે શરુ થયો હતો. જેમાં જય ભાનુશાળી, માહી વીજ, એશ્વર્યા સખુજા, વિવિયન દીસેના. તનીષા મુખર્જી અને રાઘવ જુયાલ જેવા સેલ્બસ શામેલ હતા. જો કે, ફિનાલેમાં સિદ્ધાર્થની સાથે મુક્તિ મોહન અને સના સઈદ પણ પહોંચ્યા હતા. જો કે, જીતનો તાજ સિદ્ધાર્થના માથે સજ્યો છે.

The post REVEALED: આ ટીવી એકટર બન્યો ‘Khatron Ke Khiladi’, એલિમિનેશન બાદ કરી હતી વાઇલ્ડકાર્ડ એંટ્રી appeared first on Vishva Gujarat.

OMG ! બોયફ્રેન્ડ રણવીર દુબઈમાં, Deepika Padukone એ રણબીર કપૂર સાથે ફ્લેટમાં વિતાવ્યો સમય!!!

$
0
0

OMG ! Deepika Padukone spends time with Ranbir Kapoor at his house

Deepika Padukone spends time with Ranbir Kapoor at his house

Deepika Padukone spends time with Ranbir Kapoor at his house

બોલીવુડ અભિનેતા રણબીર કપૂર શુક્રવારે પોતાની એક્સ ગર્લફ્રેન્ડ Deepika Padukone સાથે જોવામાં આવ્યા હતા. રીપોર્ટસ મુજબ, બંનેએ રણબીરના ફ્લેટ પર જ મુલાકાત કરી અને ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. દીપિકા શુક્રવારે સાંજે લગભગ ૭ વાગે રણબીરના ફ્લેટ પર પહોંચી હતી.

Deepika Padukone spends time with Ranbir Kapoor at his house

Deepika Padukone spends time with Ranbir Kapoor at his house

રીપોર્ટસ મુજબ, ફ્લેટ પર દીપિકાના પહોંચવાના થોડા જ સમય બાદ બંને ટેરેસ પર આવી ગયા અને વાતો કરવા લાગ્યા હતા. વાત કરતા બંને ઘણા જ ખુશ દેખાઈ રહ્યા હતા.

Deepika Padukone spends time with Ranbir Kapoor at his house

Deepika Padukone spends time with Ranbir Kapoor at his house

દીપિકા અત્યારે મુંબઈમાં એક દિવસ માટે આવી હતી. તે અત્યારે યુએસમાં પોતાની હોલીવુડ મૂવી ટ્રીપલ એક્સની શૂટિંગ કરી રહી છે. દીપિકા શુક્રવારે રાત્રે જ પોતાના ફ્રેન્ડનાં લગ્નમાં શ્રીલંકા જવા નીકળી ગઈ હતી.

Deepika Padukone spends time with Ranbir Kapoor at his house

Deepika Padukone spends time with Ranbir Kapoor at his house

દીપિકાનાં કહેવાતા બોયફ્રેન્ડ રણવીર સિંહ એક એવોર્ડ ફંકશનના સિલસિલામાં અત્યારે દુબઈમાં છે. હવે એ જોવું રહ્યું કે, જયારે રણવીરને દીપિકા અને રણબીરની આ મુલાકાત વિષે ખબર પડશે ત્યારે તેમનું શું રીએક્શન હશે !

Deepika Padukone spends time with Ranbir Kapoor at his house

Deepika Padukone spends time with Ranbir Kapoor at his house

દીપિકા બાદ રણબીર કપૂર કેટરીના સાથે રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. પરંતુ આ પણ લાંબો સમય ના ટક્યો. જણાવી દઈએ કે, રણબીરની તેમની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા સાથે ક્લોઝનેસ વધવાના કારણે કેટરીનાએ તેનો અને રણબીરનો રીલેશન સમાપ્ત કરી દીધો હતો.

Deepika Padukone spends time with Ranbir Kapoor at his house

Deepika Padukone spends time with Ranbir Kapoor at his house

ત્યાંજ જયારે રણબીરે દીપિકાને છોડી દીધી હતી તો દીપિકા રણવીર સિંહ સાથે રિલેશનશિપમાં આવી હોવાની અફવાહ છે. રણવીર અને દીપીકા બંનેની કેમેસ્ટ્રી પણ ઘણી ચર્ચિત રહી છે. લેટ્સ સી, આ બધી વાતો પર દીપિકા શું ક્લેરીફીકેશન આપે છે.!

The post OMG ! બોયફ્રેન્ડ રણવીર દુબઈમાં, Deepika Padukone એ રણબીર કપૂર સાથે ફ્લેટમાં વિતાવ્યો સમય!!! appeared first on Vishva Gujarat.

મેં જેલમાં ગધેડા પણ ન ખાય તેવું ભોજન ખાધું છે : Sanjay Dutt

$
0
0

The worst thing about jail was the food, it was terrible: Sanjay Dutt

અભિનેતા Sanjay Dutt જેલમાંથી બહાર આવી ગયા છે પણ તેમનુ કહેવું છે કે, અત્યારે આઝાદ થવાનો અહેસાસ તેમની અંદર પૂરી રીતે નથી. યરવડા જેલથી ૪૨ મહિનાની સજા કાપીને ૨૫ ફેબ્રુઆરીએ બહાર આવેલા ૫૬ વર્ષીય સંજય દત્તને ૧૯૯૩ ના મુંબઈ બોમ્બ ધમાકામાં દોષી ઠેરવાયા હતા.

સંજય દત્તે એક કાર્યક્રમમાં કહ્યું કે, હું એકાંતવાસમાં હતો. મને આઝાદી અનુભવવામાં થોડો સમય લાગશે. આઝાદીની ભાવના અત્યારે આવવાની બાકી છે. હું ૨૩ વર્ષ સુધી જેલની અંદર અને બહાર રહ્યો છું. હું ૨૩ વર્ષો સુધી જેલની અંદર અને બહાર રહ્યો છું. ઘણી સારી શુભેચ્છા અને અનુમતી લેવી પડતી હતી. હું એક આઝાદ મનુષ્યની જેમ જીવવાની આદત કેળવી રહ્યો છું.

સંજય દત્તે કહ્યું કે, જેલમાં રહેવા દરમિયાન તેમની ખાસ સંભાળ નથી થઇ અને તેમને ત્યાં જમવાનું અને કપડા મળતા હતા જે બીજા કેદીઓને મળતા હતા. તેમણે કહ્યું કે, જેલમાં તેમને જમવાનું આપવામાં આવતું હતું તેવું તો ગધેડાને પણ ન આપવામાં આવે.

અભિનેતાએ કહ્યું કે, તેમના પિતા સુનીલ દત્તને તેમની પર ભરોસો હતો અને નિધન પહેલા જ સુનીલ દત્તે કહ્યું કે, તેમને પોતાના પુત્ર પર ગર્વ છે. સંજય દત્તે કહ્યું કે, હું ઘણો શર્મીલો છું. શાંત રહેવા ઈચ્છું છું.

The post મેં જેલમાં ગધેડા પણ ન ખાય તેવું ભોજન ખાધું છે : Sanjay Dutt appeared first on Vishva Gujarat.

Oh No ! મેડમ તુસાદ મ્યુઝીયમમાં નહીં લાગે Kapil Sharma નું સ્ટેચ્યુ

$
0
0

No wax statue for Kapil Sharma at Madamme Tussauds anytime soon

સોશિયલ મીડિયા સહિત ઘણા મીડિયા રીપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, કોમેડિયન Kapil Sharma નું મીણનું સ્ટેચ્યુ લગાવવામાં આવશે. હવે, આ ખબર પર મેડમ તુસાદ મ્યુઝીયમની તરફથી પ્રતિક્રિયા આવી છે.

મ્યુઝીયમે આ ખબરનું ખંડન કર્યું છે. એક રીપોર્ટસમાં કહેવામાં આવે છે કે, મેલમાં મ્યુઝીયમે લખ્યું કે, 'કોમેડિયન કપિલ શર્માનું સ્ટેચ્યુ લગાવવાની અમારી કોઈ યોજના નથી પણ આ રીતની સલાહ આપવા માટે ધન્યવાદ.'

મ્યુઝીમે આગળ લખ્યું કે, 'અમે જયારે પણ કોઈ વ્યક્તિનું સ્ટેચ્યુ બનાવવાનો નિર્ણય લે છે તો આ વાતની જાણકારી અમે અમારી વેબસાઈટ અને સોશિયલ મીડિયા પેજ જરૂર નાંખે છે. આ માટે કોઈ પણ રીતના લેટેસ્ટ અપડેટ માટે અમારી સાથે જોડવો.'

કપિલ શર્માના સ્ટેચ્યુની ખબરનું ખંડનની સાથે એમ પણ જણાવ્યું કે, મ્યુઝીયમ જલ્દી જ પોતાની એક બ્રાંચ દિલ્હીમાં ખોલશે. મ્યુઝીયમે લખ્યું કે, 'આ વિષે હું કોઈ અપડેટ હશે તો બધાને સૂચિત કરીશ.'

કહેવાઈ રહ્યું હતું કે, જે ટીમ વડાપ્રધાનનું મેજરમેંટ લાવવામાં આવ્યું હતું. તેમણે જ કપિલનું મેજરમેન્ટ પણ કર્યું હતું. આ મીટીંગ મુંબઈના જે.ડબ્લ્યુ મેરિયટ હોટેલમાં થઇ હતી. રીપોર્ટ મુજબ, કપિલના સ્ટેચ્યુનું કામ શરુ થઇ ચુક્યું છે. આ 6 મહિનામાં પૂરું થઇ જશે. 6 મહિના પછી આને સામાન્ય વ્યક્તિઓ પણ જોઈ શકશે.

કપિલ બિઝનેસ મેગેઝીન ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરનારા ઇન્ડિયન સેલીબ્રીટીઝની લીસ્ટમાં પણ સ્થાન મેળવી ચુક્યા છે. ૨૦૧૩ માં તે ફોર્બ્સ લીસ્ટમાં ૯૩ માં સ્થાન પર હતા. ૨૦૧૪ માં ૩૩ મી પોઝીશન પર રહ્યા છે. ૨૦૧૬ માં આ લીસ્ટમાં તેમનું નામ ૨૭ મી પોઝીશન પર આવ્યું હતું.

કપિલ શર્મા આ દિવસોમાં પોતાના નવા કોમેડી શો 'ધ કપિલ શર્મા શો' પર કામ કરી રહ્યા છે. જાન્યુઆરીમાં 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' થી બહાર થયા બાદ તેમણે પોતાની ટીમની સાથે આ શોને લાવવાનો નિર્ણય કર્યો છે. કપિલ શર્માનો આ નવો શો ૨૩ એપ્રિલથી ૨૦૧૬ એ દર શનિ-રવિએ રાત્રે ૧૦ વાગે આવશે.

The post Oh No ! મેડમ તુસાદ મ્યુઝીયમમાં નહીં લાગે Kapil Sharma નું સ્ટેચ્યુ appeared first on Vishva Gujarat.

તાપસીના બિહેવિયરથી પ્રભાવિત થયા બોલીવુડનાં મહાનાયક Amitabh Bachchan

$
0
0

Tapsee Pannu doesn't behave like newcomer Amitabh Bachchan

મેગા સ્ટાર Amitabh Bachchan પોતાની ફિલ્મ 'પિંક' ની સહ અદાકારા તાપસી પન્નુના પ્રોફેશનલ બિહેવિયરથી ઘણા પ્રભાવિત થયા છે, જેમણે બોલીવુડમાં ફક્ત બે ફિલ્મો જ કરી છે.

'વઝીર' ના ૭૩ વર્ષીય એકટર અમિતાભ અને 'બેબી' ની એક્ટ્રેસ તાપસી અત્યારે સુજીત સરકારના પ્રોડક્શન હાઉસ માટે શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મને બંગાળી ફિલ્મકાર અનિરુદ્ધ રાય ચૌધરી નિર્દેશિત કરી રહ્યા છે.

બોલીવુડમાં આવેલા નવા કલાકારોની સાથે કામ કરીને પોતાના અનુભવ પર બચ્ચને કહ્યું, 'તે નવા કલાકાર નથી પણ પેશેવર છે.' તે બીજા ટાઈમ્સ ઓફ ઇંડિયા ફિલ્મ એવોર્ડ્સ ૨૦૧૬ એવોર્ડ ફંક્શનના અવસર પર બોલી રહ્યા હતા.

ખબર છે કે, અમિતાભ ફિલ્મમાં વકીલનો રોલ નિભાવી રહ્યા છે. જયારે તેમને આ બાબતે પૂછવામાં આવ્યું તો બચ્ચને કહ્યું કે, 'કેટલીક તસ્વીરો જણાવે છે કે, હું વકીલની ભૂમિકામાં છું પણ સાચ્ચી જાણકારી મેળવવા માટે તમારે રાહ જોવી પડશે.' ફિલ્મ 'પિંક' આ જ વર્ષે ૧૬ સપ્ટેમ્બરે રીલીઝ થશે.

The post તાપસીના બિહેવિયરથી પ્રભાવિત થયા બોલીવુડનાં મહાનાયક Amitabh Bachchan appeared first on Vishva Gujarat.

ઉપેન અને મને લગ્નની કોઈ જ ઉતાવળ નથી : Karishma Tanna

$
0
0

Marriage won’t define my relationship with Upen said Karishma Tanna

Marriage won’t define my relationship with Upen said Karishma Tanna

upen 3

ટીવી એક્ટ્રેસ Karishma Tanna અને મોડેલ ઉપેન પટેલની સાથે પોતાના પ્રતિબદ્ધ સંબંધને લઈને ખુશ છે પરંતુ તેમનું કહેવું છે કે તેમને કોઈ ઉતાવળ નથી. બંનેએ ગયા વર્ષે રીયાલીટી શો 'બિગબોસ' ની આઠમી સીઝનમાં એકબીજાની સાથે ડેટિંગ શરુ કરી હતી.

આ વર્ષની શરૂઆતમાં ડાંસ શો 'નચ બલિયે ૭' માં ઉપેને કરિશ્માને પ્રપોઝ કર્યું હતું જ્યારબાદ તેમણે સગાઈ કરી લીધી. બંને આ શોમાં કન્ટેસ્ટંટસ હતા. કરિશ્માએ જણાવ્યું કે, 'અત્યારે, અમે ઘણી મહેનત કરી રહ્યા છે...લગ્ન ક્યાંય દૂર નથી જઈ રહ્યા. આ અમારા માટે અંતિમ વસ્તુ નથી. એવું નથી કે અમારા સંબંધને લગ્ન પરિભાષિત કરશે. અમે એક પ્રતિબદ્ધ સંબંધમાં છીએ. જોઈએ છે કે ભવિષ્યમાં અમારા માટે શું છે. કોઈને પણ લગ્ન કરવા માટે પર્યાપ્ત સમયની જરૂર હોય છે કારણ કે, આ એક દિવસની વસ્તુ નથી.' અત્યારે બંને 'એમટીવી લવ સ્કુલ' નામનાં શોમાં દેખાઈ રહ્યા છે. આગળ જુઓ આ કપલના વધુ ફોટા...

Marriage won’t define my relationship with Upen said Karishma Tanna

upen 5

Marriage won’t define my relationship with Upen said Karishma Tanna

upen 6

Marriage won’t define my relationship with Upen said Karishma Tanna

upen 7

Marriage won’t define my relationship with Upen said Karishma Tanna

upen 8

Marriage won’t define my relationship with Upen said Karishma Tanna

upen 9

Marriage won’t define my relationship with Upen said Karishma Tanna

upen 10

Marriage won’t define my relationship with Upen said Karishma Tanna

upen 12

Marriage won’t define my relationship with Upen said Karishma Tanna

upen 13

Marriage won’t define my relationship with Upen said Karishma Tanna

upen 14

Marriage won’t define my relationship with Upen said Karishma Tanna

upen 15

Marriage won’t define my relationship with Upen said Karishma Tanna

upen

Marriage won’t define my relationship with Upen said Karishma Tanna

upen 15

Marriage won’t define my relationship with Upen said Karishma Tanna

upen 17

Marriage won’t define my relationship with Upen said Karishma Tanna

upen 16

Marriage won’t define my relationship with Upen said Karishma Tanna

upen 18

The post ઉપેન અને મને લગ્નની કોઈ જ ઉતાવળ નથી : Karishma Tanna appeared first on Vishva Gujarat.

સીરીયલ ‘Mere Angne Mein’માં ભાઈ-બહેનનો રોલ નિભાવનારા ચારુ અને નીરજે રીયલ લાઈફમાં કરી સગાઈ

$
0
0

Engagement Pics of Charu Asopa And Neeraj Malviya

Engagement Pics of Charu Asopa And Neeraj Malviya

Engagement Pics of Charu Asopa And Neeraj Malviya

ટીવીની દુનિયામાં જાણે કે લગ્નની સીઝન ચાલી રહી છે. સનાયા ઈરાની અને મોહિત સહેગલ, બિન્ની શર્મા અને અક્ષત ગુપ્તા બાદ ટીવીની બીજી એક જોડીએ સગાઈ કરી લીધી છે. જલ્દી જ આ કપલ લગ્નના બંધનમાં પણ બંધાશે. અમે વાત કરી રહ્યા છીએ ચારુ આસોપા અને નીરજ માલવિયાની. જી હા, સીરીયલ 'Mere Angne Mein' માં ભાઈ-બહેન અમિત અને પ્રીતિનો રોલ નિભાવનારા ચારુ અને નીરજે સગાઈ કરી પોતાના સંબંધને નવા સ્તર સુધી પહોંચાડ્યો છે.

સીરીયલના સેટ પર છેલ્લા ઘણા સમયથી તેમના અફેરની અફવાહો ચાલી રહી હતી. સેટ પર જ તેમની મુલાકાત થઇ હતી. પહેલા મિત્રતા અને પછી મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. ગયા વર્ષે જ નીરજે ચારુને પ્રપોઝ કર્યું હતું અને બંનેએ ડેટ કરવાનું શરુ કર્યું હતું.

આ પછી તેમણે તેમના સંબંધને નેક્સ્ટ લેવલ સુધી લઇ જવાનું નક્કી કર્યું હતું અને ગઈ ૧૭ તારીખે નીરજનાં હોમટાઉન ભોપાલમાં સગાઈ કરી હતી. જેમાં તેમના ફેમેલી મેમ્બર્સ અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. આગળ જુઓ વધુ ફોટા...

The post સીરીયલ ‘Mere Angne Mein’ માં ભાઈ-બહેનનો રોલ નિભાવનારા ચારુ અને નીરજે રીયલ લાઈફમાં કરી સગાઈ appeared first on Vishva Gujarat.

PHOTOS : દીપિકા પાદુકોણ Shocking Controversies

$
0
0

Shocking Controversies Deepika Padukone Photos

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 1

બોલીવુડમાં ગમે ત્યારે કંઈપણ બની શકે છે. કેમ કે જેમ જ દીપિકા પાદુકોણની બાબત છે. હિરોઈનો પોતાને ચર્ચામાં આવા માટે એવું પહેરી છે જે શોકિંગ બની જાય છે. દીપિકા પાદુકોણ પણ આનો શિકાર બની ચુકી છે. તો આવો આપણે એવી જ જોઈએ દીપિકા પાદુકોણની શોકિંગ ફોટોસ......

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 2

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 3

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 4

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 5

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 6

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 7

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 8

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 9

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 10

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 11

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 15

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 17

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 18

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 19

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 20

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 21

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 22

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 23

The post PHOTOS : દીપિકા પાદુકોણ Shocking Controversies appeared first on Vishva Gujarat.

જાણો…સની લિયોનની અંગત વાતો

$
0
0

Sunny Leone internsting moments

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 1

પોર્નસ્ટારથી  બોલીવુડની હોટ અભિનેત્રી બનેલી સની લિયોન અંગે આજકાલ ખુબ જ ચર્ચા છે. તેવા સમયે જાણો સની લિયોનની કેટલીક અંગત વાતો....

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 2

સની લિયોનનું અસલી નામ કરણજીત કોર વોહરાહે છે.પોર્ન ફિલ્મમાં ઓફર પછી તેણે પોતાનું નામ બદલ્યું છે.

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 3

૨૦૦૮માં સની લિયોનનું નામ કેનાડાના કોમેડિયન રસેલ પેટર્સ સાથે જોડવામાં આવ્યું હતું. જેનો રસેલે સ્વીકાર પણ કર્યો હતો. તેમજ તેણે કહ્યું હતું કે તે સની લિયોન સાથે ડેટ કરી ચુક્યા છે.

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 4

માર્ચ ૨૦૦૧માં પેંટહાઉસ મેગેઝીન સાથે જોડાયા બાદ સનીએ કયારેય પાછળ વળીને જોયું નથી. તેમજ તેની ફેમીલી સાથે ૧,૦૦,૦૦૦ ડોલર જીત્યા પછી તેણે કહ્યું હતું કે મારે પોર્ન સ્ટાર બનવું છે.

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 5

સનીએ ૧૧ વર્ષની ઉંમરમાં પ્રથમ વાર કિસ કરી હતી અને ૧૬ વર્ષની ઉમંરે બાસ્કેટબોલ ખેલાડી સાથે સેક્સ માણ્યું હતું.

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 6

ભારતના સૌથી પોપ્યુલર શો બીગ બોસ -૫ માં ભાગ લીધા પછી તે વધારે ચર્ચામાં રહી હતી. તેના પછી ખબર પડી હતી કે સની પોર્ન સ્ટાર છે.

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 7

શીખ ફેમીલી હોવાના કારણે તેણે કેથોલિક સ્કુલમાં ભણતર પૂર્ણ કર્યું હતું.

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 8

સની ૧૫ વર્ષની ઉમંરે જર્મન બેકરીમાં કામ કરતી હતી.

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 9

સની ૨૦૦૫માં એમટીવીમાં રિપોર્ટર રહી ચુકી છે.

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 10

સની ૨૦૧૦માં મેલ મેગેઝીન મેક્સિસમાં ટોપ ૧૨ ફીમેલ પોર્ન સ્ટારના લીસ્ટમાં સામેલ થઈ હતી. જુઓ આગળ વધુ ફોટોસ...

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 11

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 12

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 13

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 16

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 18

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 19

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 20

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 21

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 23

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 24

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 25

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 26

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 27

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 28

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 29

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 31

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 33

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 34

Know Sunny Leone's Personal Life

Know Sunny Leone Personal Life 35

The post જાણો…સની લિયોનની અંગત વાતો appeared first on Vishva Gujarat.

ઇન્ડિયાની જીત પર પ્રીતિ ઝીંટાએ રમી હોળી, ઘણાં સ્ટારોએ પણ કરી ઉજવણી

$
0
0

Preity Zinta celebrity Holi and so many Star after india's win 2

Preity Zinta celebrity Holi and so many Star after india's win

Preity Zinta celebrity Holi and so many Star after india's win 1

મુંબઈ : ગઈ રાત્રે ટી-૨૦ વર્લ્ડ કપ મેચ દરમિયાન ભારતે પાકિસ્તાનને ૬ વિકેટથી હરાવ્યું. આ જીતની તક પર પ્રીતિ ઝીંટાએ હોળીના રંગોની સાથે ઉજવણી કરી હતી.

જી હા, તાજેતરમાં જ જીન ગુડઈન્ફની સાથે લગ્ન કરી ચુકેલી પ્રિયંકાએ લોસ એન્જલસમાં પોતાના પતી અને મિત્રોની સાથે સમુદ્ર કિનારે હોળી રમીને જીતની ઉજવણી કરી હતી.

મેચના દરમિયાન અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર અને અભિષેક બચ્ચન હતા અને આયુસ્માન ખુરાના પાકિસ્તાની સિંગર શફકતની સાથે જોવા મળ્યા હતા. સુશાંત સિંહ રાજપૂત ભારત-પાકિસ્તાનની મેચ જોવા મળ્યા હતા.

Preity Zinta celebrity Holi and so many Star after india's win

Preity Zinta celebrity Holi and so many Star after india's win 2

Preity Zinta celebrity Holi and so many Star after india's win

Preity Zinta celebrity Holi and so many Star after india's win 3

Preity Zinta celebrity Holi and so many Star after india's win

Preity Zinta celebrity Holi and so many Star after india's win 4

Preity Zinta celebrity Holi and so many Star after india's win

Preity Zinta celebrity Holi and so many Star after india's win 5

Preity Zinta celebrity Holi and so many Star after india's win

Preity Zinta celebrity Holi and so many Star after india's win 6

Preity Zinta celebrity Holi and so many Star after india's win

Preity Zinta celebrity Holi and so many Star after india's win 7

Preity Zinta celebrity Holi and so many Star after india's win

Preity Zinta celebrity Holi and so many Star after india's win 8

The post ઇન્ડિયાની જીત પર પ્રીતિ ઝીંટાએ રમી હોળી, ઘણાં સ્ટારોએ પણ કરી ઉજવણી appeared first on Vishva Gujarat.

Bang Bang ની સિકવલમાં દેખાશે સિદ્ધાર્થ મલ્હોત્રા

$
0
0

'Bang Bang 2’s Shooting Starts In 2016 End

બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સુપરહીટ ફિલ્મ 'Bang Bang' ની સિકવલમાં કામ કરતા દેખાઈ શકે છે. બોલીવુડ નિર્દેશક સિદ્ધાર્થ આનંદે હ્રીતિક રોશન અને કેટરીના કેફને લઈને ફિલ્મ 'બેંગ બેંગ' બનાવી હતી. ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહીટ સાબિત થઇ હતી. ફેંસ આ એક્શન ફિલ્મનાં સિકવલની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.

હવે સિદ્ધાર્થ આ ફિલ્મની સિકવલ નવી સ્ટારકાસ્ટ સાથે બનાવી રહ્યા છે. ચર્ચા છે કે, 'બેંગ બેંગ ૨' માટે સિદ્ધાર્થ મલ્હોત્રાને ફાઈનલ કરવામાં આવ્યા છે અને તેમની સાથે જેકલીન ફર્નાન્ડીઝ હોઈ શકે છે. ફિલ્મની શૂટિંગ આ વર્ષના અંત સુધી શરુ થઇ જશે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું, 'આ ખરા અર્થમાં બેંગબેંગની સિકવલ નથી. આ ફિલ્મ ઇન્ટેન્સ એક્શન ફિલ્મ નહીં હોય. હાં, આમાં એક્શન હશે, સ્ટાઈલ, થ્રીલર બધું હશે...પરંતુ, હ્યુમરની સાથે...તમે આને એક્શન કોમેડી કહી શકે છે.'

જણાવી દઈએ કે, અત્યારે સિદ્ધાર્થ કપૂર, આલિયા ભટ્ટ અને ફવાદ ખાન સ્ટારર ફિલ્મ 'કપૂર એંડ સન્સ' રીલીઝ થવા જઈ રહી છે.

The post Bang Bang ની સિકવલમાં દેખાશે સિદ્ધાર્થ મલ્હોત્રા appeared first on Vishva Gujarat.

જાણો…તમારા ફેવરેટ TV Stars ની એક દિવસની ઇનકમ !

$
0
0

Indian TV Stars One Day's Earning

Indian TV Stars One Day's Earning

Indian TV Stars One Day's Earning

ટીવીને ભલે નાનો પરદો કહેવામાં આવે છે પરંતુ, આ પર કામ કરનારા સેલેબ્સ ખરા અર્થમાં મોટો હોય છે. પરદા પર હેવી સાડી, જ્વેલરી અને ભારે ભરખમ મેકઅપમાં દેખાતી એક્ટ્રેસીસ વધુ સ્ટાઈલીશ લુકમાં દેખનારી એક્ટર્સને દરેક દિવસે લગભગ ૧૨-૧૨ કલાક કામ કરવું પડે છે. જો કે, આ કામ માટે તે મોટી રકમ પણ વસૂલે છે.

પ્રોડકશન હાઉસ સાથે જોડાયેલા સુત્રોની માનીએ તો જો કોઈ મોટા સ્ટાર કે એક્ટર્સ પ્રાઈમ ટાઈમના કોઈ શોમાં લીડ રોલ નિભાવી રહ્યા છે તો તેને મહેનતાણા રૂપે ૫૦ હજાર રૂપિયાથી એક લાખ સુધીની રકમ મળે છે. એટલું જ નહી, એક્ટર્સ પોતાની પબ્લીસીટીના આધાર પર પણ મહેનતાણું માંગી શકે છે.

ઘણા ટીવી સ્ટાર્સને મહિનામાં ૨૫ દિવસ કામ કરવું પડે છે. જો કે, આ શોના એપિસોડસ પર ડીપેન્ડ કરે છે. સુત્રો મુજબ, સ્ટાર્સ જે પ્રોડક્શન હાઉસમાં કામ કરે છે તેનાથી તેમનો કાયદેસર કોન્ટ્રેકટ થાય છે. મહેનતાણા સીરીયલમાં તેમના રોલ અને ટાઇમ પીરીયડના હિસાબે મળે છે.

હીના ખાન : ૧.૨૫ લાખ રૂ. / પ્રતિદિન
- યે રિશ્તા ક્યા કહેલાતા હૈ
- હીના ખાન આ શો સાથે ૨૦૦૯ થી જોડાયેલી છે તે આ શોની લીડ એક્ટ્રેસ છે. આ શો લગભગ ૮ વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે.

Indian TV Stars One Day's Earning

Shivaji

શિવાજી સાટમ : ૨૫ લાખ રૂ. / મહિના
- સીઆઈડી
- શિવાજી સાટમ મહિનામાં ૧૫ દિવસ જ કામ કરે છે અને તેઓ આ શો સાથે લગભગ 17 વર્ષથી જોડાયેલા છે.

Indian TV Stars One Day's Earning

Mona singh

મોના સિંહ : ૧.૭૫ લાખ રૂ. / પ્રતિદિન
- પ્યાર કો હો જાને દો
- મોનાએ ટીવી પર પોતાનું ડેબ્યુ સીરીયલ 'જસ્સી જેસી કોઈ નહીં' થી કર્યું હતું.

Indian TV Stars One Day's Earning

Ronit roy

રોનિત રોય : ૪ થી ૪.૫ લાખ રૂ. / મહિના
- ઇતના કરોના મુઝે પ્યાર
- એક્ટિંગ સિવાય રોનિત રોય શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા સ્ટાર્સને સિક્યોરીટી પૂરી પડે છે. તેઓ પોતાની સિક્યોરીટી કંપની પણ ચલાવે છે.

Indian TV Stars One Day's Earning

Drashti dhami

દ્રષ્ટિ ધામી : ૫૦,૦૦૦ થી ૭૫ હજાર રૂ. / પ્રતિદિન
- એક થા રાજા એક થી રાની
- દ્રષ્ટિ એક પ્રતિભાશાળી એક્ટ્રેસ સાથે ખુબ સારી ડાન્સર પણ છે. તે 'ઝલક દિખલા જા' ની સીઝન ૮ જીતી ચૂકી છે.

Indian TV Stars One Day's Earning

Krutika kamara

કૃતિકા કામરા : ૩૦,૦૦૦ થી ૩૫,૦૦૦ રૂ./ પ્રતિદિન
- રિપોટર્સ
- કૃતિકા તેની પ્રથમ સીરીયલ 'કિતની મહોબત્ત હૈ' થી દર્શકોના મનમાં પોતાની જગ્યા બનાવી ચૂકી છે.

Indian TV Stars One Day's Earning

Karan patel

કરણ પટેલ : ૧ થી ૧.૨ લાખ રૂ./પ્રતિદિન
- યે હૈ મહોબત્તે
- કરણે એકતા કપૂરના શો 'કહાની ઘર ઘર કી' થી ટેલીવિઝન પર ડેબ્યુ કર્યું હતું. તે ઘણી ફિલ્મોમાં પણ દેખાઈ ચૂક્યા છે.

Indian TV Stars One Day's Earning

Anita

 અનીતા હસનંદાની : ૪૦,૦૦૦ થી ૫૦,૦૦૦ રૂપિયા/પ્રતિદિન
- યે હૈ મહોબત્તે
- અનીતા 'કૃષ્ના કોટેજ' અને 'કુછ તો હૈ' જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

Indian TV Stars One Day's Earning

Shabbir

શબ્બીર આહલુવાલિયા : ૬૦,૦૦૦ થી ૭૫,૦૦૦ રૂ./પ્રતિદિન
- કુમકુમ ભાગ્ય
- શબ્બીર આહલુવાલિયા ફેમસ સીરીયલ 'કુમકુમ' ભાગ્યનો મહત્વનો ભાગ છે અને દર્શકો વચ્ચે ખુબ જ પોપ્યુલર છે.

Indian TV Stars One Day's Earning

Devolina

દેવોલીના ભટ્ટાચાર્યજી : ૫૦,૦૦૦ થી ૭૦,૦૦૦ રૂ./ પ્રતિદિન
- સાથ નિભાના સાથીયા
- દેવોલીનાએ પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત 'પ્રીતો' સીરીયલથી કરી હતી. અત્યારે 'સાથીયા' માં તે 'ગોપીવહુ' થી ઘર-ઘરમાં જાણીતી બની છે.

Indian TV Stars One Day's Earning

Daya

દયાનંદ શેટ્ટી : ૮૦,૦૦૦ થી ૧.૨ લાખ રૂ./ પ્રતિદિન
- સીઆઈડી
- દયાનંદ શેટ્ટી સીઆઈડી સિવાય ફિલ્મ 'સિંઘમ રીટર્ન' અને 'જ્હોની ગદ્દાર' જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.

Indian TV Stars One Day's Earning

Karan mehara

કરણ મહેરા : ૭૫,૦૦૦ થી ૧ લાખ રૂ. / પ્રતિદિન
- યે રિશ્તા ક્યા કહેલાતા હૈ
- કરણ મહેરા અભિનેતા હોવાની સાથે મોડેલ અને ફેશન ડીઝાઈનર પણ છે

Indian TV Stars One Day's Earning

Aditaya

આદિત્ય શ્રીવાસ્તવ : ૮૦,૦૦૦ થી ૧.૨ લાખ રૂ./ પ્રતિદિન
- સીઆઈડી
- આદિત્ય સીઆઈડી સિવાય 'બેંડેટ કવિન', 'એક હસીના થી', 'ગુલાલ' અને 'કાલો' જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.

Indian TV Stars One Day's Earning

Iqbal khan

ઇકબાલ ખાન : ૫૦,૦૦૦ થી ૭૫,૦૦૦ રૂ./ પ્રતિદિન
- પ્યાર કો હો જાને દો
- ઇકબાલ ખાન ઓડીયન્સ વચ્ચે શો 'કેસ યે પ્યાર હૈ' થી ખુબ જ પોપ્યુલર થયા હતા. તે 'ફંટુસ' જેવી ફિલ્મમાં અભિનય પણ કરી ચૂક્યા છે.

The post જાણો… તમારા ફેવરેટ TV Stars ની એક દિવસની ઇનકમ ! appeared first on Vishva Gujarat.

ટીવીની ‘Naagin’છે ‘મહાદેવ’સાથે રિલેશનશિપમાં, જલ્દી જ કરી શકે છે લગ્ન

$
0
0

TV's Naagin in relationship with 'Devon Ke Dev... Mahadev' Fame Mohit Raina

Mauni roy

TV's Naagin in relationship with 'Devon Ke Dev... Mahadev' Fame Mohit Raina

ટીવીની 'નાગિન' અત્યારે ટીઆરપીની રેસમાં ધમાલ મચાવી રહી છે. દર્શકોનાં મનમાં અનોખું સ્થાન બનાવવામાં સફળ રહેલી 'નાગિન' એટલે કે મૌની રોય રીયલ લાઈફમાં ઘણી જ બોલ્ડ અને બિંદાસ છે. ટીવીનાં 'મહાદેવ' એટલે કે મોહિત રૈના સાથે અફેરની ચર્ચાએ જોર જગાવ્યું છે.

Mauni roy and Mohit Raina

TV's Naagin in relationship with 'Devon Ke Dev... Mahadev' Fame Mohit Raina

ટીવી પર 'દેવો કે દેવ મહાદેવ' માં 'મહાદેવ' ની ભૂમિકા ભજવનાર મોહિત રૈના અને તે જ સીરીયલમાં 'સતી' નું પાત્ર નિભાવનાર મૌની રોય આ સીરીયલનાં શૂટિંગ સમયે મળ્યા હતા. બંને વચ્ચેની મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી છે. અત્યારે મૌની અને મોહિત રિલેશનશિપમાં છે. જો કે, બંનેમાંથી કોઈએ પણ આ સંબંધનો ક્યારેય સ્વીકાર નથી કર્યો. ઘણી જગ્યાએ મૌની અને મોહિત પાર્ટી કરતા નજરે પડે છે.

Mauni roy and Mohit Raina

TV's Naagin in relationship with 'Devon Ke Dev... Mahadev' Fame Mohit Raina

આ પહેલા મૌનીનાં ટીવી એક્ટર ગૌરવ ચોપરા સાથે રિલેશનશિપમાં હતી. બંનેએ ડાંસ રીયાલીટી શો નચબલિયેમાં ભાગ પણ લીધો હતો. પરંતુ, પછીથી તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું.

Mauni roy and Mohit Raina

TV's Naagin in relationship with 'Devon Ke Dev... Mahadev' Fame Mohit Raina

મૌની અત્યારે પ્રોડ્યુસર એકતા કપૂરનાં શો 'નાગિન' માં મૌની મુખ્ય ભૂમિકા કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા મૌની 'દેવો કે દેવ મહાદેવ' માં સતીનો રોલ નિભાવી ચુકી છે. આ સિવાય તે 'ક્યુકી સાસ ભી કભી બહુ થી', 'કસ્તુરી', 'જૂનુન : એસી નફરત તો કેસા ઈશ્ક' સહીત અન્ય સીરીયલમાં પણ અભિનય કરી ચુકી છે.  આગળ જુઓ વધુ ફોટા...

Mauni roy

TV's Naagin in relationship with 'Devon Ke Dev... Mahadev' Fame Mohit Raina

Mohit Raina

The post ટીવીની ‘Naagin’ છે ‘મહાદેવ’ સાથે રિલેશનશિપમાં, જલ્દી જ કરી શકે છે લગ્ન appeared first on Vishva Gujarat.

માણો…હોળી ધૂળેટીના દમદાર ગીતો…..

જુઓ રાની મુખરજીના બર્થડે પર તેના Unseen Pics

$
0
0

Happy Birthday Actress Rani Mukherjee 3

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 1

મુંબઇ : બોલીવુડમાં રાની મુખરજીનું નામ એક એવી અભિનેત્રીમાં તરીકે પ્રખ્યાત છે કે, તેમણે માત્ર રૂમાની અભિનયથી જ નહિ પોતાના સંજીદા અભિનયથી ચાહકોને પોતાના દીવાના બનાવ્યા છે. ૨૧ માર્ચ ૧૯૭૮ ના રોજના રાની મુખરજીનો જન્મ થયો હતો. તેમણે કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૯૭માં પ્રદર્શિત ફિલ્મ રાજાની આએગી બારાતથી કરી હતી. ફિલ્મ તેમ છતાં અસફળ રહી હતી. પરંતુ રાનીએ પોતાના સંજીદા અભિનયથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

વર્ષ ૧૯૯૮ રાનીની કારકિર્દીના માટે મહત્વપૂર્ણ સાબિત થયું હતું. આ વર્ષે તેમણે આમિર ખાનની સાથે ગુલામ અને શાહરૂખ ખાનની સાથે કુછ કુછ હોતા હે માં કામ કરવાની તક મળી હતી. બંને ફિલ્મો સુપરહીટ રહી હતી. કુછ કુછ હોતા હે ના માટે રાનીને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મ ફેયર પુરસ્કાર મળ્યો હતો.

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 2

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 3

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 4

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 5

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 6

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 7

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 8

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 9

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 10

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 11

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 12

The post જુઓ રાની મુખરજીના બર્થડે પર તેના Unseen Pics appeared first on Vishva Gujarat.

Holi Special : બોલિવુડ સ્ટાર્સ આવી રીતે સેલિબ્રેટ કરે છે હોળી

$
0
0

holi....

Holi Special

holi

તહેવાર જાણે કોઈ પણ હોય, તેને લોકો પુરજોશથી સેલિબ્રેટ કરતા હોય છે. પોતાના બિઝી શિડયુલ વચ્ચે બોલીવુડ સ્ટાર્સ તહેવાર સેલિબ્રેટ કરવા માટે ટાઈમ નિકાળી જ લે છે. આ દિવસોમાં બોલીવુડ સ્ટાર્સ હોળી સેલિબ્રેશનની પ્લાનિંગ કરી રહ્યા છે. પરંતુ રંગોની મસ્તીમાં ડૂબવા માટે આ બોલીવુડ સ્ટાર્સ ઈકો ફ્રેન્ડલીના ફેવરમાં છે. આગળ જાણો...આ સેલેબ્સ માટે આ તહેવાર કેટલો ખાસ છે.

Shah Rukh Khan

Shah Rukh Khan

હું હોળી ખૂબ જ એન્જોય કરું છુ, પછી તે મારા ઘરે ઉજવવામાં આવતી હોળીની પાર્ટી હોય અથવા કોઈ સ્ટાર્સના ત્યાં ઉજવવામાં આવતી પાર્ટી હોય. મારું માનવું છે કે, હોળી કલરફૂલ તહેવાર છે, આ કારણે તેને ખૂબ એન્જોય કરવું જોઈએ. હું હોળી પર ભાંગ પીવાની સલાહ ક્યારેય આપીશ નહિ, કારણકે તેના નશામાં મેં એક-બે વાર ગેરવર્તન કર્યું છે અને મારી આ હરકતથી ગૌરી વધારે પરેશાન થઈ ગઈ હતી.

Salman Khan

salman-khan

હું દરેક તહેવાર મારા પરિવાર અને મિત્રો સાથે ઉજવવાનો પસંદ કરું છુ. પછી તે હોળી હોય, દિવાળી હોય કે ગણેશોત્સવ. અમારે અહીં કલરફૂલ હોળી રમવામાં આવે છે, જેમાં બધા રંગોનો સમાવેશ થાય છે. હું હોળીના નામે અશ્લીલતાની વિરુધ્ધ છુ. મારું માનવું છે કે, તહેવારના નામ પર યુવતીઓ સાથે કોઈ ચેડા થવા જોઈએ નહિ.

Varun Dhawan, Sidharth Malhotra, Sushant Singh Rajput

IMAGE1

યુવા જનરેશનને પ્રેઝન્ટ કરનારા વરુણ, સિદ્ધાર્થ અને સુશાંત હોળીના તહેવારને ફુલઓન એન્જોય કરવામાં વિશ્વાસ રાખે છે. આ ત્રણેનું માનવું છે કે, વર્ષમાં એકવાર આવનારા આ તહેવાર બધું ભૂલીને મસ્તી જ કરવી જોઈએ, પરંતુ તેનાથી કોઈને નુકસાન ન થવું જોઈએ. હોળી પર સારી દુરીયા ભુલાવીને એક-બીજાને ખુશીઓ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ.

Genelia D'Souza, Riteish Deshmukh

IMAGE2

મને અને જેનેલિયાને હોળીનો તહેવાર બહુ જ ગમે છે. પરંતુ અમે બંને ગુલાલથી જ રમવાનું પસંદ કરીએ છીએ. ઈકો ફ્રેન્ડલી અને ડ્રાય હોળી રમીને આ તહેવારમાં ખુશીઓને બહુ બધા રંગો જોડી શકાય છે.

Deepika Padukone

IMAGE3

હોળી બહુ જ મસ્તીભર્યો તહેવાર છે. ખાસ વાત એ છે કે, આ તહેવારને સેલિબ્રેટ કર્યા બાદ બધું ટેન્શન ખતમ થઈ જાય છે. પરંતુ હું ઈકો ફ્રેન્ડલીના પક્ષમાં રહીને હોળીને એન્જોય કરું છું.  આ તહેવારની રીયલ મજા ત્યારે જ આવે જયારે સુરક્ષિત રીતે તેને સેલીબ્રેટ કરવામાં આવે.

Sunny Leone

IMAGE4

ભારતમાં આ તહેવાર બહુ જ સારો છે. આ દિવસે બધું જ કલરફૂલ હોય છે. અહિયાં લોકો હોળીને એન્જોય કરે છે. મને પણ રંગો સાથે રમવું બહુ જ ગમે છે, પરંતુ સુકા રંગથી. આ તહેવાર યુનિટીનો મેસેજ ફેલાવે છે.

Ayushmann Khurrana

IMAGE5

હોળીના તહેવાર સૌથી ખાસ વાત રંગો છે. જે આપણા જીવનમાં બહુ-બધા રંગો ભરી દે છે. ડિફરન્ટ કલર મને બહુ જ ગમે છે. પરંતુ આ દિવસે મને પાણીનો બગાડ કરવો બિલકુલ ગમતો નથી. પાણીની સમસ્યા દરેક જગ્યાએ છે, તોપણ લોકો હોળીમાં પાણીનો બગાડ કરતા હોય છે. હું ઈચ્છું છું કે, લોકો હોળીના તહેવારનો આનંદ સુકા રંગોથી લે.

Daisy Shah

Daisy Shah

મારા માટે તો હોળી હંમેશાથી રંગબેરંગી તહેવાર છે. હું બાળપણમાં હોળી ખૂબ મસ્તીથી સેલિબ્રેટ કરતી હતી. હું રંગથી ભરેલા ફુગ્ગા લોકોને મારતી હતી. હવે હું હોળી સાદગીથી ઉજવવાનું પસંદ કરું છુ. તો પણ ક્યારેક-કયારેક ના ઈચ્છતા મસ્તી થઈ જતી હોય છે.

 Rani Mukerji

rani

રંગીન ઉત્સાહથી ભરેલ થોડો શરારતી અને વધારે ખુશીઓવાળો તહેવાર હોળી હું ઘણા ઉત્સાહ સાથે ઉજવું છુ. નશા કરનાર લોકોને હું પસંદ કરતી નથી. મારા ફેંસને બસ એટલું જ કહેવા માંગુ છુ - હેપ્પી કલરફૂલ હોલી!

Riya Sen

riya

હોળીના દિવસે હું તે બધું કરું છુ જે અન્ય લોકો કરે છે. હું ઘરમાં રહીને હોળી રમવાનું પસંદ કરું છુ. હું મારા મિત્રોની વચ્ચે રહીને મસ્તીનો આનંદ લઉં છુ અને એકબીજાને કલર કરતા હોઈએ છીએ.

The post Holi Special : બોલિવુડ સ્ટાર્સ આવી રીતે સેલિબ્રેટ કરે છે હોળી appeared first on Vishva Gujarat.

એવું તો શું થયું કે કરીના કપૂર આ વર્ષે હોળી નહિ મનાવે?

$
0
0

No Holi celebrations for Kareena Kapoor Khan this year

અભિનેત્રી કરિના કપૂરે ખુલાસો કર્યો છે કે, આગામી ફિલ્મ ‘Ki And Ka’ ના પ્રચારના કારણે તે આ વખતે હોળી મનાવશે નહિ.

કરીનાએ જણાવ્યું હતું કે, “આ વર્ષે હોળી રમશે નહિ. હું પરિવારની સાથે ડિનર કરી શકી શું પરંતુ હોળી નહિ રમું, કારણ કે ફિલ્મના પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માગું છુ. ફિલ્મ રીલીઝ હોવામાં એક અઠવાડિયું બાકી છે તે મારા માટે બહુત જરૂરી છે.

આર. બલ્કીના નિર્દેશનમાં કરીના મહત્વકાંશી કારકિર્દી નિયંત્રણ મહિલાની ભુમિકામાં છે અને તે એવા વ્યકિત સાથે લગ્ન કરે છે તે એક ઘરેલું પતિ છે.

ફિલ્મમાં કરીનાના પતિના ભૂમિકામાં અર્જુન કપૂર નિભાવી રહ્યા છે. એવામાં પતિ-પત્નીના સંબંધોમાં નવા તરીકે દેખાડવામાં આવ્યા છે.

ફિલ્મ “Ki And Ka” પહેલી એપ્રિલ પર રજૂ કરવામાં આવશે.

The post એવું તો શું થયું કે કરીના કપૂર આ વર્ષે હોળી નહિ મનાવે? appeared first on Vishva Gujarat.

‘ગુજરાતના ડોન’ની મહેફિલમાં નાચશે સની લિયોન

$
0
0

Sunny leone will dance in programme of Gujarat's Don (5)

'ગુજરાતના ડોન'ની મહેફિલમાં નાચશે સની લિયોન

Sunny leone will dance in programme of Gujarat's Don

ઘણી ચર્ચાઓ બાદ સની લિયોન બોલીવુડમાં એન્ટર થઇ ગઈ છે. આજે સની પોતાની એક અલગ ઓળખ ઉભી કરી ચુકી છે. હવે સની વિશે એક અલગ ખબર આવી રહી છે કે તે એક મોટું કામ કરવા જઈ રહી છે.

આગળની સ્લાઈડ ક્લિક કરી વાંચો શું ખબર આવી રહી છે સની વિશે....

'ગુજરાતના ડોન'ની મહેફિલમાં નાચશે સની લિયોન

Sunny leone will dance in programme of Gujarat's Don

સની લિયોન ગુજરાતના એક જાણીતા દારૂના કારોબારીની મહેફિલની શોભા વધારતી દેખાશે. તે આ મહેફિલમાં ઠુમકા લગાવશે. જ્યારે કે તે શખ્સ એક મોટો આરોપી છે. આવો અમે તમને જણાવીએ કે મામલો શું છે અને સની ક્યાં ઠુમકા લગાવવા જઈ રહી છે..??

આગળની સ્લાઈડ ક્લિક કરીને વાંચો કોણ છે તે શખ્સ....

'ગુજરાતના ડોન'ની મહેફિલમાં નાચશે સની લિયોન

Sunny leone will dance in programme of Gujarat's Don

ખરેખર ગુજરાતનો આ ડોન કોઈ બીજું નહી પણ શાહરૂખ ખાન છે.. સની લિયોન શાહરુખની મહેફિલમાં ડાંસ કરવાની છે અને અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મ 'રઈસ'ની.

આગળની સ્લાઈડ ક્લિક કરીને વાંચો કે કેમ શાહરૂખ ખાન છે ગુજરાતનો ડોન

'ગુજરાતના ડોન'ની મહેફિલમાં નાચશે સની લિયોન

Sunny leone will dance in programme of Gujarat's Don

શાહરૂખ તેની આગામી ફિલ્મ 'રઇસ'માં ગુજરાતના દારૂના કારોબારી અને ડોનની ભૂમિકામાં છે. તે ૮૦ના દશકમાં ગુજરાતના એક ડોનની જિંદગી પર બની છે. ફિલ્મમાં હવે સની લિયોન એન્ટ્રી લેશે તેવી પણ ખબર છે.
આગળની સ્લાઈડ પર ક્લિક કરી વાંચો હકીકતમાં કોણ છે આ ગુજરાતનો ડોન ?

'ગુજરાતના ડોન'ની મહેફિલમાં નાચશે સની લિયોન

Sunny leone will dance in programme of Gujarat's Don

જણાવવામાં આવી રહ્યું છે કે સની ફિલ્મમાં એક આઈટમ નંબર કરવા જઈ રહી છે. તેવી પણ ખબર છે કે સની લિયોન ગુજરાતના એક સમયના ડોન અને દરિયાપુરથી મોટો કારોબાર ચલાવનાર અબ્દુલ લતીફના જીવન પર બની રહેલ ફિલ્મમાં રઇસ ખાન નામે લતીફનો રોલ કરી રહેલ બનેલ શાહરૂખની મહેફિલમાં ઠુમકા લગાવતી દેખાશે.
આગળની સ્લાઈડ પર ક્લિક કરી વાંચો કેમ સની લિયોન માટે છે આ એક મોટી તક ?

'ગુજરાતના ડોન'ની મહેફિલમાં નાચશે સની લિયોન

Sunny leone will dance in programme of Gujarat's Don

સની લિયોન માટે આ ઘણી મોટી તક માનવામાં આવી રહી છે. હજુસુધી તેવું માનવામાં આવી રહ્યું હતું કે સની લિયોન સાથે કામ કરવાથી મોટા સ્ટારો દુર રહે છે.

આગળ સ્લાઈડ પર ક્લિક કરી વાંચો સની લિયોન સિવાય બીજી કઈ અભિનેત્રી હશે આ ફિલ્મમાં

'ગુજરાતના ડોન'ની મહેફિલમાં નાચશે સની લિયોન

Sunny leone will dance in programme of Gujarat's Don

રઇસ ફિલ્મ આ વર્ષે રીલીઝ થશે. ફિલ્મમાં પાકિસ્તાનની અભિનેત્રી માહીરા ખાન પણ દેખાશે. માહીરા શાહરુખની પત્નીની ભૂમિકામાં દેખાશે.

આગળની સ્લાઈડ પર ક્લિક કરી વાંચો શાહરૂખ સિવાય બીજા કયા મહત્વના એકટરો હશે આ ફિલ્મમાં

'ગુજરાતના ડોન'ની મહેફિલમાં નાચશે સની લિયોન

Sunny leone will dance in programme of Gujarat's Don

રઇસમાં ફરહાન અખ્તર અને નવાઝૂદ્દીન સિદ્દીકી પણ મહત્વની ભૂમિકા ભજવવાના છે.

આગળની સ્લાઈડ પર ક્લિક કરી વાંચો ક્યારે રીલીઝ થશે 'રઈસ' ફિલ્મ....

'ગુજરાતના ડોન'ની મહેફિલમાં નાચશે સની લિયોન

Sunny leone will dance in programme of Gujarat's Don

રઈસ ફિલ્મ આ વર્ષે ઈદ પર એટલે કે ૩ જુલાઈ, રવિવારના દિવસે રીલીઝ થશે

આગળની સ્લાઈડ પર ક્લિક કરી વાંચો તે જ દિવસે બીજી કઈ આવી જ જોરદાર ફિલ્મ થશે રીલીઝ..

'ગુજરાતના ડોન'ની મહેફિલમાં નાચશે સની લિયોન

Sunny leone will dance in programme of Gujarat's Don

ઇદના જ દિવસે એટલે કે ૩ જુલાઈએ શાહરુખની રઈસની સાથે સાથે સલમાનની 'સુલતાન' ફિલ્મ રીલીઝ થશે. જો કે આજકાલ કહેવાઈ રહ્યું છે કે રઇસની રીલીઝને કારણે સલમાન તેની ફિલ્મ 'સુલતાન'ની રીલીઝ ડેટ બદલી શકે છે.

વધુ ફોટા જોવા ક્લિક કરો આગળની સ્લાઈડ

'ગુજરાતના ડોન'ની મહેફિલમાં નાચશે સની લિયોન

Sunny leone will dance in programme of Gujarat's Don

વધુ ફોટા જોવા ક્લિક કરો આગળની સ્લાઈડ

'ગુજરાતના ડોન'ની મહેફિલમાં નાચશે સની લિયોન

Sunny leone will dance in programme of Gujarat's Don

વધુ ફોટા જોવા ક્લિક કરો આગળની સ્લાઈડ

'ગુજરાતના ડોન'ની મહેફિલમાં નાચશે સની લિયોન

Sunny leone will dance in programme of Gujarat's Don

The post ‘ગુજરાતના ડોન’ની મહેફિલમાં નાચશે સની લિયોન appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live

Latest Images